If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2024/10/21 - 21/10/2024.

site address: wallsofignorance.wordpress.com/2024/10/21/ redirected to: wallsofignorance.wordpress.com/2024/10/21

site title: 21/10/2024

Our opinion (on Friday 21 August 2026 9:32:38 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=October 21, 2024 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, દિવસ, ઓક્ટોબર, 21, 2024, martyrs, of, indian, freedom, struggle, 58, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
#ઓક્ટોબર (30), નવેમ્બર (29), 2024 (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), અને (18), 2011 (16), 2014 (14), 2025 (13), martyrs (12), freedom (12), struggle (12), indian (11), મીઠું (10), માટે (9), કરી (7), ગાંધીજીએ (7), મારી (6), dipak (6), હોય (6), બારી (5), શોધો (5), ગુનો (5), શરૂ (4), કરો (4), blocked (4), spam (4), dholakia (4), adventurous (4), subhashbabu (4), પ્રમાણે (4), પછી (4), એમણે (4), કાયદો (4), શકે (4), કરીને (4), this (3), wordpress (3), com (3), other (3), and (3), સંદેશ (3), salt (3), પાણી (3), મુંબઈના (3), ગાંધીજીના (3), ત્રણ (3), કર્યું (3), હજાર (3), મીઠાનો (3), સામે (3), નહીં (3), ઠેકાણે (3), નથી (3), ગાંધી (3), પટેલ (3), site (2), like (2), નામ (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 365 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), history (2), email (2), address (2), the (2), satyagragha (2), its (2), nation (2), wide (2), ramifications (2), ઘટના (2), સાથે (2), લોકો (2), જાય (2), બીજા (2), લાગ્યા (2), કરવા (2), દિવસે (2), તારમાં (2), સાથીઓ (2), આવ્યા (2), માઇલ (2), લગભગ (2), સ્નાન (2), પોતે (2), શક્તિ (2), સત્યની (2), લડાઈ (2), હતી (2), કહ્યું (2), માણસો (2), રોજ (2), આવે (2), જેને (2), ત્યાં (2), જ્યાં (2), કરશે (2), સહેજે (2), શકાય (2), રસ્તા (2), માણસ (2), જુદા (2), કાયર (2), કોઈ (2), ઉપરાંત (2), દેસાઈ (2), હરિદાસ (2), યુક્ત (2), હવે (2), હતા (2), હતું (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, web, gurjari, satyagraha, કોઈનો, લાડકવાયો, tags, categories, posted, author, loading, સંદર્ભઃ, દાંડી, કૂચથી, થયેલા, ચક્રના, અંતિમ, પ્રકરણના, અંતે, સંદર્ભ, સૂચિ, આપવાનું, ધાર્યું, ૦૦૦, આખા, દેશમાં, ખૂણેખૂણે, બનાવતા, ગયા, સમુદ્રમાંથી, ભરીને, ઘરે, બનાવેલી, ભઠ્ઠી, ઉકાળીને, અલગ, તારવે, વેચવા, ઘણા, ખરીદવા, આખો, દેશ, થનગનતો, હતો, ગવર્નરે, લંડનમાં, ગૃહ, પ્રધાનને, કરેલા, આની, વધારે, વિગતો, આપી, પાંચ, છની, ટુકડીઓ, બનાવીને, સમુદ્રનું, મોટા, અગરમાં, ઉકાળવા, ગવર્નર, કહે, દાંડીથી, દૂર, ગામેથી, ગેરકાનૂની, જપ્ત, કરવામાં, આવ્યું, શેર, કિલો, અમદાવાદના, મિલમાલિક, શેઠ, રણછોડદાસ, શોધને, ૫૨૫, રૂપિયામાં, ખરીદી, લીધું, લીલામમાં, વેચાયું, ઉપાડીને, જાતે, સાફ, ગ્રામ, તોલા, પાંચમી, એપ્રિલે, આપીને, માં, આખી, દુનિયાનો, સાથ, માગ્યો, છઠ્ઠી, ઍપ્રિલની, સવારે, આશરે, સમુદ્રમાં, ગવર્નરના, જણાવ્યા, પોતાના, ઉતારા, પાસેથી, છૂટે, મુઠ્ઠી, તૂટે, દેશને, હાકલ, કરીઃ, ઉપાડ્યું, જાહેર, તોડ્યો, ગાંધીજીને, સાંભળવા, નડિયાદમાં, પચીસ, હજારની, ભીડ, એકઠી, પરંતુ, માત્ર, નડિયાદ, બધે, દશા, નવસારી, સૂરતમાં, રાજગોપાલાચારી, રાજદ્રોહના, ગુના, વિશે, છણાવટ, નિયમ, વિરુદ્ધ, થાય, તેવી, અપવાદરૂપ, બધા, કરતા, એમના, રહી, શકતો, હજારો, સભાઓમાં, તેનો, અર્થ, થયો, બધાને, રાજદ્રોહનો, રોગ, લાગુ, પડ્યો, એમને, સજા, શાંતિ, સત્યને, માર્ગે, સ્વરાજ, મેળવવાની, પ્રતિજ્ઞા, કરેલી, તેનું, પાલન, કરવું, કરવાની, છૂટ, શરત, કાર્યકર્તામાં, આત્મ, વિશ્વાસ, જેમને, યુક્તિ, સૂઝે, ઉપયોગમાં, કોંગ્રેસની, બંધી, સ્થાનિક, કાર્યકર્તા, કામ, બેસી, રહેવાનું, તોડવાનો, સહેલામાં, સહેલો, રસ્તો, જકાત, વિનાનું, વેચાતું, લેનાર, જેઓ, જશે, વેચશે, પકવી, પકવવું, ભંગના, મીઠાના, કાયદાનો, ભંગ, જવો, જોઈએ, ૧૧મીએ, એકઠાં, થયાં, પકડાઈ, સત્યાગ્રહીઓની, અખંડ, ધારા, વહેતી, રાખવા, અપીલ, એટલું, આંદોલન, ચલાવવાના, દેખાડ્યાઃ, શાંતિથી, કાનૂનભંગ, આપણે, સરકારને, મૂકી, શકીએ, છીએ, હજી, બાદશાહ, એવો, જન્મ્યો, વગર, કારણે, કોઈને, તોપને, ગોળે, ચડાવ્યા, હિન્દુસ્તાનનાં, સાત, લાખ, ગામડાંમાંથી, પકવવા, નીકળી, પડે, રાજ, શું, ૧૦મી, તારીખે, સરદાર, પટેલની, ધરપકડ, આશ્રમમાં, પ્રાર્થના, આવ્યાં, લાંબું, ભાષણ, લોકોને, ખાસ, આપ્યોઃ, અહીં, ગુજરાત, કચ્છનાં, બધાં, નામો, આપવાનો, ઉદ્દેશ, વાચકોમાંથી, દાંડીકૂચમાં, સહયાત્રીઓના, વંશવારસ, હોઈ, કદાચ, એમનો, અંગત, ઇતિહાસ, જાણવા, મળે, ગુજરાતમાંથી, ગાંધીજી, ૩૧નાં, છેઃ, છગનલાલ, જોશી, જયંતી, પારેખ, રસિક, વિઠ્ઠલ, હરખજી, તનસુખ, ભટ્ટ, કાંતિ, છોટુભાઈ, વાલજીભાઈ, પન્નાલાલ, ઝવેરી, અબ્બાસ, પૂંજાભાઈ, શાહ, સોમાભાઈ, હસમુખરામ, રામજીભાઈ, વણકર, દિનકરરાવ, ભાનુશંકર, રાવજીભાઈ, શિવાભાઈ, શંકરભાઈ, જશભાઈ, વરજીવન, ચીમનલાલ, રમણીકલાલ, મોદી, મજુમદાર, અંબાલાલ, માધવલાલ, લાલજી, રત્નજી, મણિલાલ, પુત્ર, પુરાતન, બૂચ, કચ્છમાંથી, પૃથ્વીરાજ, આસર, માધવજીભાઈ, નારણજીભાઈ, મગનભાઈ, વોરા, ડુંગરસીભાઈ, જેઠાલાલ, જોડાયા, પહેલી, ટુકડીમાં, પ્રદેશવાર, લોકોની, સંખ્યા, હતીઃ, ગુજરાતના, મહારાષ્ટ્રના, પ્રાંતના, કચ્છના, પંજાબના, સિંધનો, કેરળના, રાજપુતાના, રાજસ્થાન, આંધ્ર, પ્રદેશનો, કર્ણાટકનો, તમિલનાડુનો, બિહાર, બંગાળ, ઉત્કલ, ઓડીશા, દરેકમાંથી, ફીજીનો, મૂળ, પ્રાંતનો, નેપાળનો, જાતિવાર, ગણતરી, કરતાં, મુસલમાન, ખ્રિસ્તી, અસ્પૃશ્યો, ૧૯૩૦ની, ૧૨મી, માર્ચે, સાબરમતી, આશ્રમથી, કૂચ, ચીવટપૂર્વક, આશ્રમવાસીઓને, કર્યા, સ્ત્રીઓ, જવા, માગતી, સ્ત્રીઓને, આગળ, કરવાથી, પોલીસ, સંયમ, રાખશે, એનું, ખરું, રૂપ, પુરુષોના, બચાવ, સ્ત્રીઓનો, ઢાલ, તરીકે, ઉપયોગ, જેવું, ૨૪૧, માઇલની, યાત્રામાં, દસથી, પંદર, પગપાળા, ચાલવાનું, સત્યાગ્રહ, એની, દેશવ્યાપી, અસરો, દિવસ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
21 10 2024 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા દિવસ ઓક્ટોબર 21 2024 martyrs of indian freedom struggle 58 the salt satyagragha and its nation wide ramifications 1 મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો ૧ ૧૯૩૦ની ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા સ્ત્રીઓ જવા માગતી હતી પણ ગાંધીજીએ કહ્યું કે સ્ત્રીઓને આગળ કરવાથી પોલીસ સંયમ રાખશે અને એનું ખરું રૂપ સામે નહીં આવે એ તો પુરુષોના બચાવ માટે સ્ત્રીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવા જેવું હતું ૨૪૧ માઇલની યાત્રામાં રોજ દસથી પંદર માઇલ પગપાળા ચાલવાનું હતું પહેલી ટુકડીમાં પ્રદેશવાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતીઃ ગુજરાતના ૩૨ મહારાષ્ટ્રના ૧૩ યુક્ત પ્રાંતના ૭ કચ્છના ૬ પંજાબના ૩ સિંધનો ૧ કેરળના ૪ રાજપુતાના હવે રાજસ્થાન ના ૩ આંધ્ર પ્રદેશનો ૧ કર્ણાટકનો ૧ મુંબઈના ૨ તમિલનાડુનો ૧ બિહાર બંગાળ અને ઉત્કલ હવે ઓડીશા દરેકમાંથી એક ઉપરાંત ફીજીનો એક મૂળ યુક્ત પ્રાંતનો અને નેપાળનો ૧ જાતિવાર ગણતરી કરતાં બે મુસલમાન એક ખ્રિસ્તી અને ૨ અસ્પૃશ્યો હતા ગુજરાતમાંથી ગાંધીજી ઉપરાંત બીજા ૩૧નાં નામ આ પ્રમાણે છેઃ છગનલાલ જોશી જયંતી પારેખ રસિક દેસાઈ વિઠ્ઠલ હરખજી તનસુખ ભટ્ટ કાંતિ ગાંધી છોટુભાઈ પટેલ વાલજીભાઈ દેસાઈ પન્નાલાલ ઝવેરી અબ્બાસ પૂંજાભાઈ શાહ સોમાભાઈ હસમુખરામ રામજીભાઈ વણકર દિનકરરાવ ભાનુશંકર રાવજીભાઈ પટેલ શિવાભાઈ શંકરભાઈ જશભાઈ હરિદાસ વરજીવન ગાંધી ચીમનલાલ રમણીકલાલ મોદી હરિદાસ મજુમદાર અંબાલાલ પટેલ માધવલાલ લાલજી રત્નજી મણિલાલ ગાંધી ગાંધીજીના પુત્ર અને પુરાતન બૂચ કચ્છમાંથી પૃથ્વીરાજ આસર માધવજીભાઈ નારણજીભાઈ મગનભાઈ વોરા ડુંગરસીભાઈ અને જેઠાલાલ જોડાયા અહીં ગુજરાત કચ્છનાં બધાં નામો આપવાનો ઉદ્દેશ એ છે કે વાચકોમાંથી કોઈ દાંડીકૂચમાં ગાંધીજીના સહયાત્રીઓના વંશવારસ પણ હોઈ શકે છે અને કદાચ એમનો અંગત ઇતિહાસ જાણવા મળે ૧૦મી તારીખે સરદાર પટેલની ધરપકડ થઈ તે જ દિવસે આશ્રમમાં ત્રણ હજાર માણસો પ્રાર્થના માટે આવ્યાં ગાંધીજીએ લાંબું ભાષણ કરીને લોકોને ખાસ સંદેશ આપ્યોઃ હિન્દુસ્તાનનાં સાત લાખ ગામડાંમાંથી દસ દસ માણસ પણ જો મીઠું પકવવા નીકળી પડે તો આ રાજ શું કરી શકે હજી કોઈ પણ બાદશાહ એવો નથી જન્મ્યો કે જેને વગર કારણે કોઈને તોપને ગોળે ચડાવ્યા હોય એમ શાંતિથી કાનૂનભંગ કરીને આપણે સહેજે સરકારને કાયર કાયર કરી મૂકી શકીએ એમ છીએ ૧૧મીએ દસ હજાર માણસ એકઠાં થયાં ગાંધીજીએ પોતે પકડાઈ જાય તે પછી પણ સત્યાગ્રહીઓની અખંડ ધારા વહેતી રાખવા અપીલ કરી એટલું જ નહીં આંદોલન ચલાવવાના જુદા જુદા રસ્તા પણ દેખાડ્યાઃ જે જે ઠેકાણે મીઠાના કાયદાનો ભંગ કરી શકાય તે તે ઠેકાણે શરૂ થઈ જવો જ જોઈએ આ ભંગના ત્રણ રસ્તા છે જ્યાં મીઠું સહેજે પકવી શકાય ત્યાં પકવવું એ ગુનો છે એ જેઓ લઈ જશે અને વેચશે તે ગુનો કરશે અને જકાત વિનાનું મીઠું વેચાતું લેનાર પણ ગુનો કરશે મીઠાનો કાયદો તોડવાનો આ સહેલામાં સહેલો રસ્તો છે પણ આ એક જ કામ કરીને બેસી રહેવાનું નથી પણ જ્યાં સ્થાનિક કાર્યકર્તા હોય કોંગ્રેસની બંધી ન હોય કાર્યકર્તામાં આત્મ વિશ્વાસ હોય ત્યાં જેમને જે યુક્તિ સૂઝે તે ઉપયોગમાં લઈ શકે છે મારી એક જ શરત છે શાંતિ અને સત્યને માર્ગે સ્વરાજ મેળવવાની પ્રતિજ્ઞા કરેલી છે તેનું પાલન કરીને જેને જે કરવું હોય તે કરવાની છૂટ છે ગાંધીજીને સાંભળવા માટે નડિયાદમાં પચીસ હજારની ભીડ એકઠી થઈ ગઈ પરંતુ માત્ર નડિયાદ નહીં બધે ઠેકાણે એ જ દશા હતી નવસારી અને સૂરતમાં રાજગોપાલાચારી આવ્યા અને એમણે રાજદ્રોહના ગુના વિશે છણાવટ કરી કે કાયદો નિયમ વિરુદ્ધ થાય તેવી અપવાદરૂપ ઘટના માટે છે પણ બધા જ લોકો એ ગુનો કરતા હોય તો એમના માટે એ કાયદો નથી રહી શકતો એમણે કહ્યું કે હજારો માણસો રોજ સભાઓમાં આવે છે તેનો અર્થ એ થયો કે બધાને રાજદ્રોહનો રોગ લાગુ પડ્યો છે એમને શી સજા થઈ શકે શક્તિ સામે સત્યની લડાઈ પાંચમી એપ્રિલે ગાંધીજીએ એક સંદેશ આપીને શક્તિ સામે સત્યની લડાઈ માં આખી દુનિયાનો સાથ માગ્યો અને છઠ્ઠી ઍપ્રિલની સવારે આશરે બે હજાર સાથીઓ સાથે સમુદ્રમાં સ્નાન કર્યું અને મુંબઈના ગવર્નરના તારમાં જણાવ્યા પ્રમાણે સ્નાન પછી એમણે પોતાના ઉતારા પાસેથી મીઠું ઉપાડ્યું અને જાહેર કર્યું કે પોતે મીઠાનો કાયદો તોડ્યો છે તે પછી એમણે દેશને હાકલ કરીઃ મુઠ્ઠી તૂટે પણ મીઠું ન છૂટે ગાંધીજીએ લગભગ બે તોલા ૨૦ ગ્રામ મીઠું ઉપાડીને જાતે જ સાફ કર્યું આ મીઠું પછી લીલામમાં વેચાયું જે અમદાવાદના એક મિલમાલિક શેઠ રણછોડદાસ શોધને ૫૨૫ રૂપિયામાં ખરીદી લીધું મુંબઈના ગવર્નરે લંડનમાં ગૃહ પ્રધાનને એ જ દિવસે કરેલા તારમાં આની વધારે વિગતો આપી તે પ્રમાણે ગાંધીજીના સાથીઓ પાંચ છની ટુકડીઓ બનાવીને સમુદ્રનું પાણી મોટા અગરમાં ઉકાળવા માટે લઈ આવ્યા ગવર્નર કહે છે કે દાંડીથી ત્રણ માઇલ દૂર આટ ગામેથી ૧૫ મણ ગેરકાનૂની મીઠું પણ જપ્ત કરવામાં આવ્યું એક મણ ૪૦ શેર લગભગ ૩૬ કિલો અને તે સાથે જ આખા દેશમાં ખૂણેખૂણે લોકો મીઠું બનાવતા થઈ ગયા સમુદ્રમાંથી પાણી ભરીને લઈ જાય અને ઘરે બનાવેલી ભઠ્ઠી પર પાણી ઉકાળીને મીઠું અલગ તારવે બીજા વેચવા લાગ્યા તો ઘણા ખરીદવા લાગ્યા આખો દેશ ગુનો કરવા થનગનતો હતો ૦૦૦ સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે like loading author dipak dholakia posted on 21 10 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle salt satyagraha web gurjari 1 ટિપ્પણી martyrs of indian freedom struggle 58 the salt satyagragha and its nation wide ramifications 1 માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 365 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓક્ટોબર 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 સપ્ટેમ્બર નવેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 365 hits મારી બારી create a free website or blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 181 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-181


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Fri, 21 Aug 2026 09:32:37 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2024/10/21/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Fri, 21 Aug 2026 09:32:38 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 11.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=618.0

Meta Tags

title="21/10/2024"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="21/10/2024 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="October 21, 2024 પર Dipak Dholakia દ્વારા 1 પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size165600
load time (s)0.785688
redirect count1
speed download46332
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"