If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2024/11 - 2024.

site address: wallsofignorance.wordpress.com/2024/11/ redirected to: wallsofignorance.wordpress.com/2024/11

site title: 2024

Our opinion (on Thursday 20 August 2026 23:39:26 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=2 posts published by Dipak Dholakia during November 2024;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, dholakia, spam, blocked, મહિનો, નવેમ્બર, 2024, 60, 59, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પૂર્વ, ભારતમાં, સવિનય, કાનૂન, ભંગ,

Text of the page (most frequently used words):
અને (34), #નવેમ્બર (31), 2024 (31), ઓક્ટોબર (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), indian (15), 2014 (14), એમને (14), 2025 (13), લોકો (12), કરી (11), માટે (10), મીઠું (10), હતો (9), કરવા (9), હતા (9), ત્યાં (9), શરૂ (8), ત્યારે (8), dipak (7), પછી (7), એમણે (7), એટલે (7), હતું (7), ગયા (7), કરો (6), બારી (6), salt (6), બીજા (6), લોકોએ (6), સત્યાગ્રહ (6), સજા (6), આખા (6), દેશમાં (6), અમે (6), નેલી (6), મારી (5), dholakia (5), શોધો (5), and (5), ઍપ્રિલે (5), સત્યાગ્રહીઓ (5), કર્યો (5), મીઠાનો (5), હવે (5), થયા (5), લાગ્યા (5), કર્યું (5), જવાહરલાલ (5), પોલીસે (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), the (4), satyagragha (4), its (4), nation (4), wide (4), ramifications (4), અંતે (4), દિવસે (4), સામે (4), મીઠાના (4), એમના (4), જેલમાં (4), આવ્યા (4), મદ્રાસ (4), હતી (4), પ્રમુખ (4), આંદોલન (4), રહ્યા (4), જુદી (4), બની (4), જાહેર (4), નહેરુ (4), કોંગ્રેસ (4), પકડી (4), યતીન્દ્ર (4), like (3), this (3), wordpress (3), com (3), other (3), પસંદ (3), history (3), ધાર્યું (3), પોલીસ (3), લીધા (3), ધરપકડ (3), કાયદો (3), બ્રિટિશ (3), કોઈ (3), થાય (3), સરકારે (3), મહિનાની (3), સત્યાગ્રહમાં (3), કોંગ્રેસના (3), કારણ (3), માત્ર (3), આવ્યું (3), એના (3), ભારત (3), માતા (3), રીતે (3), ગયું (3), ગાંધીજીએ (3), કાર્યક્રમ (3), સ્ત્રીઓ (3), લાગી (3), લાઠીચાર્જ (3), પકડાઈ (3), નહોતો (3), બનાવવામાં (3), કલકત્તામાં (3), સેનગુપ્તાને (3), સેનગુપ્તા (3), મોહન (3), site (2), required (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 364 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), leave (2), comment (2), web (2), gurjari (2), satyagraha (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), સંદર્ભઃ (2), દાંડી (2), કૂચથી (2), થયેલા (2), ઘટના (2), ચક્રના (2), અંતિમ (2), પ્રકરણના (2), સંદર્ભ (2), સૂચિ (2), આપવાનું (2), ૦૦૦ (2), વિના (2), વેદારણ્યમમાં (2), વેદારણ્યમ (2), પહોંચ્યા (2), રાજાજીએ (2), પાસે (2), લઈને (2), કામરાજ (2), લોકોને (2), રુક્મિણી (2), સવિનય (2), આંદોલનમાં (2), પહેલાં (2), હતાં (2), એકઠા (2), વાગ્યે (2), રસ્તામાં (2), મળી (2), નીકળી (2), કલેક્ટરે (2), કેદની (2), તૈયાર (2), બીજી (2), બાજુ (2), આપે (2), કામ (2), પોતાની (2), દીધી (2), સુધી (2), સરકારી (2), સત્યાગ્રહીઓને (2), દેવા (2), ઘણા (2), કર્યા (2), બહાર (2), તેને (2), સમાચાર (2), એમનાં (2), આપી (2), બનાવ્યો (2), ભાગ (2), એમાં (2), પુત્ર (2), પ્રાંતમાં (2), સત્યાગ્રહનું (2), સમુદ્ર (2), એવું (2), કરવામાં (2), કેલપ્પન (2), ભંગ (2), પોલીસની (2), ખાતાં (2), કેરળના (2), ગાંધી (2), તરીકે (2), પય્યન્નુર (2), બીજું (2), ગ્રુપ (2), પ્રમાણે (2), કપડાંની (2), હોળી (2), દારૂનાં (2), પિકેટિંગ (2), બાજુથી (2), ગાંધીજીના (2), અહિંસક (2), મધ્યમ (2), નહોતી (2), નહેરુનાં (2), સ્વરૂપરાણી (2), દેવી (2), કરતાં (2), ઘાયલ (2), ગયાં (2), અમને (2), કરીને (2), આવી (2), સફળ (2), વાતનો (2), કંઈ (2), ખબર (2), કેમ (2), બને (2), બહુ (2), શબ્દ (2), ગયો (2), જુદા (2), વધારે (2), સરકારના (2), લીધો (2), sengupta (2), વખતે (2), તેમાં (2), પહોંચી (2), પ્રતિબંધિત (2), સાહિત્ય (2), પૂર્વ (2), ઑફિસ (2), આના (2), ગામમાં (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, rukimani, laxmipati, rajaji, vedranyam, kelappan, દુકાનો, બજારો, બંધ, રાખી, પોલીસના, અત્યાચારો, નમતું, આપ્યા, ઠેકઠેકાણે, બનાવ્યું, ૨૮મી, ૩૦મી, રાજાજી, માઇલ, ચાલીને, અગર, ડેપ્યુટી, સુપરિન્ટેન્ડન્ટ, ટુકડી, પહોંચ્યો, રોકી, રાજાજીની, લેવાઈ, પકડાયા, તોડવા, ઉશ્કેરવાનો, આક્ષેપ, લક્ષ્મીપતિને, વર્ષની, કાનૂનભંગના, જનારાં, મહિલા, ૧૨મી, ત્રિચિનાપલ્લી, તિરુચિરાપલ્લી, માં, રાજાજીને, ઘરે, સવારે, પાંચ, એમની, યાત્રા, ગામે, ધર્મશાળામાં, ઊતરવાની, છૂટ, રાતવાસો, જમવાની, સગવડ, આપનારા, મહિના, ડરવા, છતાં, મદદ, ભોજનનાં, પેકેટ, ઝાડ, બાંધી, દેવાનું, સિપાઈઓનો, બહિષ્કાર, ખાવાપીવાનું, માલ, વેચવા, પોલિસમાં, કરતા, હિન્દીઓએ, ડ્યૂટી, છોડી, વાળંદ, નોકરના, વાળ, કાપી, દબાવી, પ્રયત્ન, જિલ્લા, હુકમ, પાડ્યો, ખાવાનું, આપશે, કરાશે, છાપાંઓના, તંત્રીઓને, સત્યાગ્રહના, છાપવાની, મનાઈ, નિશાળિયાં, બાળકોનાં, માતાપિતાઓને, સંતાનો, પડે, તેનું, ધ્યાન, રાખવાની, ચેતવણી, ૧૫૦, માઇલનો, રૂટ, લેવા, હજારેક, અરજીઓ, તેમાંથી, જણને, લક્ષ્મીપતિ, નાદર, ભક્તવત્સલમ, રાજાજીના, નરસિમ્હમ, મહિનામાંચક્રવર્તી, રાજગોપાલાચારી, બન્યા, પહેલું, કન્યાકુમારીમાં, માગતા, અરબી, હિન્દી, મહાસાગર, બંગાળનો, ઉપસાગર, ભેગા, કોંગ્રેસે, નક્કી, અંકુશ, હેઠળના, પ્રદેશમાં, ચલાવવું, કન્યાકુમારી, ત્રાવણકોરના, દેશી, રાજ્યમાં, તાંજોર, તંજાવ્વૂર, જિલ્લાનું, નામનું, નાનું, ગામ, બનાવવાનું, કારખાનું, ૨૩મીનો, સૂર્યોદય, થયો, સાથીઓ, સાથે, સમુદ્રકાંઠે, થોડું, ઉપાડ્યું, કાયદાનો, હજારો, જોવા, હાજરીને, અવગણીને, પાણી, ઉકાળવા, અધિકારી, આમૂ, મોટું, અપમાન, માણસો, તૂટી, પડ્યા, લાઠીઓના, માર, ગાંધીજી, પોકારતા, ઓળખાય, મલબાર, પ્રદેશનું, મુખ્ય, કેન્દ્ર, ૧૩મી, કેલપ્પનના, નેતૃત્વ, હેઠળ, સ્વયંસેવકોની, ત્રણ, ટુકડીઓએ, કોળીકોડ, કલીકટ, કૂચ, ૧૯મીએ, પાલક્કાડથી, ઊપડ્યું, બીજાં, નીકળ્યાં, ગામેગામ, સ્વાગત, ઊમટી, પડ્યાં, ઉત્સવ, મનથી, સ્વાધીન, કેરળમાં, બનાવી, શક્યા, કરેલા, નવા, પરદેશી, પીઠાંઓ, દારૂ, પીવા, આવતા, અસભ્ય, પીઠાના, માલિકો, બન્ને, બાજુની, સતામણી, સહીને, આંદોલનને, આગળ, વધારતી, રહી, ઉચ્ચ, વર્ગ, શ્રીમંત, કુટુંબોની, કદી, ઘરની, રસ્તાઓ, ઝનૂની, દારૂડિયાઓનાં, અપમાનો, ગાળો, સહન, જેમ, અલ્હાબાદમાં, સરઘસ, થયાં, બેભાન, વાયુવેગે, ફેલાઈ, જતાં, ગુસ્સાથી, ઊકળી, ઊઠ્યા, પોતે, ૧૪મી, કેસ, ચાલ્યો, સત્યાગ્રહીઓએ, ગુનો, કબૂલવાનો, નહેરુને, વર્તતા, દેવાની, કુનેહનું, આશ્ચર્ય, થયું, પણે, માણસની, લાખોને, પ્રભાવિત, સંગઠિત, જોયું, થોડી, શરમ, જ્યારે, પહેલી, વાર, સૂચન, શંકાઓ, લોકોનો, ઉત્સાહ, દાવાનળ, જેવો, તોડ્યો, અર્થ, અમારું, સારું, ખરાબ, વિજય, મળ્યાની, નિશાની, દેખાડ્યું, મનફાવતી, કિંમતે, વેચ્યું, ખરું, ખાઈ, શકાય, થોડુંઘણું, એનાં, ચોપાનિયાં, વહેંચ્યાં, કંઈક, વિશે, વાંચી, કાઢ્યું, શહેરો, ગામડાંઓમાં, વિષય, બનાવાય, અમારી, દલીલો, સમય, ઘટનાઓ, ઝડપથી, બનતી, સાદા, મીઠાને, રાષ્ટ્રીય, ચલાવવાનો, વિચાર, ગળે, ઊતરતો, શક્તિનો, દ્યોતક, રહસ્યમય, ઓચિંતો, આત્મકથામાં, લખે, છેઃ, દિવસ, પસાર, થતો, તેમ, લોકોનું, જોશ, વધતું, નહેરુના, શબ્દોમાં, દિવસોદિવસ, ગરમી, વધતી, જતી, સરકાર, દબાવવાના, પ્રયાસ, નહોતું, તેથી, જોડાયા, અંદાજ, પચાસ, લાખ, સાઠ, હજારથી, માણસોની, ગુજરાતમાં, ઠેરઠેર, આગેવાનોની, ધરપકડો, રામદાસ, કરાંચી, મુંબઈ, બધે, કાનૂનભંગની, જ્વાળાઓ, ભડકી, ઊઠી, લાઠીઓ, ખમતા, જેલો, ભરતા, પક્ડ્યા, મૂળ, ગુનેગાર, ગાંધીને, તોડ્યા, દેશની, જનતાને, આહ્વાન, મોરચા, ખોલ્યાઃ, પીઠાં, વિદેશી, ખાદી, પહેરો, અફીણના, અડાઓ, છાપા, મારો, વિદ્યાર્થીઓને, શાળા, કોલેજો, છોડવા, નોકરોને, રાજીનામાં, અસ્પૃશ્યતા, વિરુદ્ધ, હાકલ, એની, દેશવ્યાપી, અસરો, yatindra, nellie, પ્રતિબંધ, મૂકી, દીધો, લેવાતા, વર્ષે, અધિવેશન, મળ્યું, આવ્યાં, કોંગ્રેસનો, કરવાનો, ક્યાં, સભા, મળશે, ખાનગી, રાખવામાં, જાપ્તો, ગોઠવ્યો, સાંજે, ચાર, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, ખાતું, સ્થળ, બાબતમાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, ભરીને, બેફામ, પકડીને, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, આથી, ફરવા, દરમિયાન, અમૃતસરમાં, જલિયાંવાલા, બાગની, મીટિંગમાં, ફરી, લેવાયા, દિલ્હીની, મોકલી, દેવાયા, દિલ્હીમાં, પત્ની, અરુણા, આસફ, અલીએ, સ્ત્રીઓની, સભામાં, ભાષણ, રાજદ્રોહના, આરોપસર, ઇંગ્લૅંડથી, પૅરિસ, થઈને, ઈટાલિયન, જહાજમાં, પાછા, ફરતા, પોલિસે, ગેરકાનૂની, આરોપ, નાખી, દીધા, ઍપ્રિલની, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, ઘણાએ, વહોરી, લીધી, મેયર, પડી, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, વાંચવાની, કોશિશ, ૨૫મી, સપ્ટેમ્બરે, છૂટ્યા, બિહાર, પંજાબ, હરિયાણામાં, નથી, ચારે, જમીન, પકવવાનો, સવાલ, ઊભો, બિહારમાં, કરની, લડાઈમાં, ગામડાંના, ચોકીદારોનો, પગાર, ચુકવવાની, સાફ, પાડી, ચોકીદારોને, જાસૂસ, માનતા, ભાગલપુર, જિલ્લાના, બીહપુરની, કબજો, વિરોધમાં, રોજેરોજ, ટોળે, મળીને, વિરોધ, રાજેન્દ્રપ્રસાદ, અબ્દુલ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, ભીડ, એકઠી, એને, વીખેરવા, રાજેન્દ્રબાબુ, બિહારના, પોલીસને, જવાનું, મુશ્કેલ, ઘૂસવા, નહોતા, દેતા, ચોકીદારું, ભારતમાં, કાનૂન, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
નવેમ્બર 2024 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા મહિનો નવેમ્બર 2024 martyrs of indian freedom struggle 60 the salt satyagragha and its nation wide ramifications 3 પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ પૂર્વ ભારત એટલે કે બિહાર પંજાબ હરિયાણામાં સમુદ્ર નથી ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય બિહારમાં ના કરની લડાઈમાં ગામડાંના લોકોએ ચોકીદારું એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા નેલી અને યતીન્દ્ર મોહન સેનગુપ્તા ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અરુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા નેલી સેનગુપ્તા એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં નેલી ત્યાં પહોંચી ગયાં હતાં પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા ૦૦૦ સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે like loading author dipak dholakia posted on 18 11 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle nellie sengupta salt satyagraha web gurjari yatindra sengupta leave a comment on martyrs of indian freedom struggle 60 the salt satyagragha and its nation wide ramifications 3 martyrs of indian freedom struggle 59 the salt satyagragha and its nation wide ramifications 2 મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો ૨ મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું અને બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો વિદેશી કપડાંની હોળી કરો ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો એમણે વિદ્યાર્થીઓને શાળા કોલેજો છોડવા સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા કરાંચી મુંબઈ મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને જવાહરલાલ નહેરુ નહેરુ પોતાની આત્મકથામાં લખે છેઃ ઓચિંતો મીઠું શબ્દ રહસ્યમય બની ગયો હતો એ હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતો પણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતી આખા દેશમાં શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય તે જ હતો અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક ખાઈ ન શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને એ મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું અમારું મીઠું સારું હતું કે ખરાબ એ વાતનો કંઈ અર્થ નહોતો અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો એ અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર આ સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી અમને એ માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિત પણે વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો નહેરુને છ મહિનાની કેદની સજા થઈ જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાના માલિકો બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી જેમ કે જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકો ગુસ્સાથી ઊકળી ઊઠ્યા કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું ૧૩મી ઍપ્રિલે કે કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ કલીકટ થી કૂચ શરૂ કરી ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા ૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા લાઠીઓના માર ખાતાં ખાતાં સત્યાગ્રહીઓ ભારત માતા કી જય અને ગાંધીજી કી જય પોકારતા રહ્યા કેલપ્પન કેરળના ગાંધી તરીકે ઓળખાય છે વેદારણ્યમમાં સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ શરૂ થયા પછી એક મહિનામાંચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મદ્રાસ પ્રાંતમાં મીઠાના સત્યાગ્રહનું કર્યું એ કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવા માગતા હતા કારણ કે ત્યાં અરબી સમુદ્ર હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું એટલે તાંજોર તંજાવ્વૂર જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે કામરાજ નાદર એમ ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી આર નરસિમ્હમ પણ હતા મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી ૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી હવે તિરુચિરાપલ્લી માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી જો કે એમને રાતવાસો કરવા કે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા પણ એમને કલેક્ટરે છ છ મહિના માટે કેદની સજા કરી તે પછી લોકો ડરવા લાગ્યા આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું બીજી બાજુ બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો એમને કોઈ ખાવાપીવાનું ન આપે માલ વેચવા તૈયાર ન થાય પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે ૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા રાજાજીએ ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કર્યો રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા રાજાજીની ધરપકડ કરી લેવાઈ કામરાજ પણ પકડાયા એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું ૦૦૦ સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે like loading author dipak dholakia posted on 04 11 2024 30 11 2024 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો k kelappan martyrs of indian freedom struggle rajaji in vedranyam rukimani laxmipati salt satyagraha web gurjari leave a comment on martyrs of indian freedom struggle 59 the salt satyagragha and its nation wide ramifications 2 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 364 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું નવેમ્બર 2024 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓક્ટોબર ડીસેમ્બર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 364 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 187 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-187


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 20 Aug 2026 23:39:25 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2024/11/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Thu, 20 Aug 2026 23:39:26 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 24.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=369.0

Meta Tags

title="2024"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="નવેમ્બર 2024 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during November 2024"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size183140
load time (s)0.471445
redirect count1
speed download83203
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"