If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/current-topics - Current topics.

site address: wallsofignorance.wordpress.com/tag/current-topics/ redirected to: wallsofignorance.wordpress.com/tag/current-topics

site title: Current topics...

Our opinion (on Saturday 15 August 2026 22:16:00 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone

Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Current topics વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

dipak, પાર્થ, નાણાવટી, છે, પુસ્તક, દિલ્લી, સાહિત્ય, દ્વારા, પુરસ્કાર, dholakia, spam, blocked, ટૅગ, current, topics, dear, subodhbhai, પ્રિય, સુબોધભાઈ, avsaad, naa, lekhak, parth, nanavati, એક, નવી, તાજી, કલમનું, નામ, એમના, ૧૩, નો, પરિચય, મેળવવા, અહીં, ક્લિક, કરવા, વિનંતિ, છેઃ, મારી, બારી, ૨૪, અવસાદના, લેખક, ઉપરાંત, અકાદમી, આપવામાં, આવતો, યુવાગૌરવ, વર્ષે, શ્રી, અનિલ, ચાવડાને, સવાર, લઈને, માટે, મળ્યો, વિશેષ, અહીંઃ, અકાદમીનો, યુવા, polio, ne, deshvato, attack, on, prashant, bhushan, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (62), માટે (32), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2015 (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), 2012 (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), નથી (23), ફેબ્રુવારી (22), 2013 (19), 2011 (18), 2022 (18), માત્ર (18), 2014 (16), કોઈ (16), નહીં (15), ગ્રીસ (15), http (14), હતો (14), com (13), 2025 (13), આર્થિક (13), લોન (13), હોય (12), પછી (12), એટલે (12), dipak (11), એની (11), કરી (11), www (11), વાત (10), હતી (10), આપી (10), પરંતુ (10), દેશો (10), બહુ (10), મારી (9), dholakia (9), જાય (9), હતું (9), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), થાય (8), the (8), વિશે (8), યુરોપીય (8), બીજા (8), indian (7), and (7), એને (7), એના (7), તરીકે (7), વર્ષ (7), પહેલાં (7), greece (7), જર્મની (7), યુરોપના (7), અલગ (7), ગ્રીસની (7), દેવું (7), ગ્રીસને (7), current (6), topics (6), આપણે (6), પ્રશાંત (6), કરે (6), શું (6), બીજી (6), હતા (6), germany (6), વાંચ્યું (6), વધારે (6), ટકા (6), મદદ (6), સુધી (6), હવે (6), યુદ્ધ (6), કરો (5), like (5), શોધો (5), uncategorized (5), email (5), સાથે (5), છીએ (5), કરવા (5), જેવી (5), બધી (5), ત્યારે (5), એનો (5), શ્રી (5), આજે (5), આવી (5), બહાર (5), મળે (5), પડે (5), છેઃ (5), મળ્યો (5), theguardian (5), org (5), વિકાસ (5), નહોતું (5), મેં (5), કંઈ (5), શકાય (5), ઉપર (5), યુરોપ (5), જર્મનીએ (5), માર્શલ (5), this (4), other (4), blocked (4), નવી (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), લેખ (4), દ્વારા (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), જવાબ (4), આપણા (4), હુમલો (4), એમણે (4), જાહેર (4), એમના (4), ખરેખર (4), થયા (4), દેશોની (4), જોઈએ (4), એવું (4), પોલિયોની (4), મુખ્ય (4), કરતાં (4), સમાચાર (4), ક્યાંક (4), લાગી (4), રીતે (4), ઉપરાંત (4), નામ (4), imf (4), marshall (4), debt (4), greek (4), not (4), https (4), wikipedia (4), wiki (4), european (4), સુબોધભાઈ (4), મારા (4), પાડી (4), છું (4), મૂળ (4), કારણ (4), એમાં (4), થયો (4), તેમાં (4), શરતો (4), સમય (4), હાલત (4), અબજ (4), કંપનીઓને (4), દેશોમાં (4), બાજુ (4), એણે (4), બ્રિટને (4), વિશ્વયુદ્ધ (4), જર્મનીને (4), આપવાની (4), રકમ (4), અમેરિકાએ (4), પ્લાન (4), એટલું (4), sense (4), wordpress (3), join (3), 180 (3), subscribers (3), blog (3), લિંક (3), રવિ (3), for (3), ટિપ્પણીઓ (3), અથવા (3), પરથી (3), સ્વાભાવિક (3), પ્રતિક્રિયા (3), હોવાનું (3), સવાલ (3), ટીમ (3), ત્યાં (3), ખબર (3), પડી (3), ટાઇમ્સ (3), હશે (3), વિના (3), એમની (3), કર્યો (3), શકે (3), કામ (3), રહી (3), ગયો (3), કરીને (3), ઉત્તરાયણ (3), ઉત્તરે (3), ભાનુના (3), ભર્ગની (3), વરસી (3), ઝડીઓ (3), મકર (3), હજી (3), બાકી (3), પોલિયો (3), પાકિસ્તાન (3), ચેપી (3), થશે (3), કૌભાંડો (3), કદી (3), રહ્યું (3), બાળકો (3), રાષ્ટ્રીય (3), લાગ્યું (3), આવે (3), સારા (3), લઈને (3), યાદ (3), આવ્યો (3), રાજકીય (3), વચ્ચે (3), પોતે (3), parth (3), nanavati (3), આપવામાં (3), અહીં (3), દીપક (3), અમેરિકા (3), plan (3), project (3), વાંચવા (3), ખાસ (3), ક્યાં (3), તેના (3), અમુક (3), મળ્યું (3), બધું (3), જશે (3), સંઘ (3), ખાનગી (3), સ્થિતિ (3), ખરાબ (3), ચૂકવવા (3), પોતાના (3), તેમ (3), એવી (3), થવા (3), છતાં (3), ગ્રીસે (3), મળી (3), ઉત્પાદન (3), યુરોપની (3), સભ્ય (3), જોડાયું (3), બધા (3), લઈએ (3), મિત્ર (3), દેશોને (3), ઇકોનૉમિક્સને (3), પ્રભાવ (3), political (3), હું (3), long (3), site (2), with (2), view (2), report (2), content (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), have (2), create (2), 110 (2), 271 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), history (2), enter (2), your (2), આવો (2), સંદેશ (2), attack (2), prashant (2), bhushan (2), ઘણા (2), લોકશાહી (2), માનવીય (2), ભૂષણની (2), ભૂષણને (2), મારે (2), આપણી (2), પાસે (2), રહે (2), રાખીને (2), એમાંથી (2), દેખાય (2), બીજો (2), ચૅનલની (2), વખતે (2), કેમ (2), નાઉની (2), રજા (2), માગી (2), નહોતી (2), પોતાનો (2), ભૂષણ (2), આખા (2), દેશને (2), દીધો (2), ક્યારેક (2), વિષય (2), આમાંથી (2), polio (2), deshvato (2), કવિ (2), નરસિંહરાવ (2), શરૂઆતમાં (2), ધન્ય (2), ઊઠજો (2), વાગી (2), ઘડીઓ (2), વળ્યા (2), સંક્રાન્તિએ (2), લેવી (2), બ્લૉગ (2), લૅબોરેટરીમાં (2), વાયરસ (2), જોવાનું (2), એનાં (2), ગયા (2), ચાર (2), ભારત (2), પડનારા (2), આરોગ્ય (2), મૌન (2), ભોગ (2), બને (2), બીમારી (2), બાબતમાં (2), અસર (2), પોલિયોનો (2), સામે (2), દેશમાં (2), ઓછા (2), આટલા (2), દરમિયાન (2), નવા (2), વર્ષના (2), avsaad (2), naa (2), lekhak (2), maari (2), baari (2), દિલ્લી (2), સાહિત્ય (2), પુરસ્કાર (2), વર્ષે (2), પુસ્તક (2), પાર્થ (2), નાણાવટી (2), dear (2), subodhbhai (2), ધોળકિયા (2), business (2), jul (2), relief (2), nazis (2), crisis (2), world (2), લીધેલી (2), આભાર (2), તમે (2), એકત્ર (2), દેશ (2), નહોતો (2), ત્રણ (2), ગ્રીસનું (2), જાણવા (2), કાપલીઓ (2), ઇંટરનેટ (2), આવતાં (2), રહ્યો (2), આધારે (2), ખોટી (2), નવું (2), તેની (2), આપું (2), લેખમાં (2), હેતુ (2), બરાબર (2), કંઈક (2), લખી (2), ઐતિહાસિક (2), સંકટ (2), સંઘની (2), તૂટી (2), કહે (2), સેન્ટ્રલ (2), બૅન્કના (2), આંતરરાષ્ટ્રીય (2), બેલ (2), દેશના (2), દેખાડ્યું (2), બોજો (2), પગભર (2), થયું (2), જાઓ (2), સંસદ (2), અર્થતંત્ર (2), હોવા (2), hand (2), outs (2), કદાચ (2), છેલ્લાં (2), વર્ષની (2), માની (2), સાત (2), આવ્યું (2), આની (2), લાગુ (2), આવવા (2), સામાજિક (2), અમેરિકાની (2), દુનિયાના (2), જેવા (2), આવકમાં (2), પૈસા (2), લાભ (2), યૂરો (2), આથી (2), દેવાનો (2), ઝોનમાં (2), સ્પર્ધા (2), વ્યાજના (2), સારો (2), સંઘમાં (2), ધ્યાનમાં (2), અમલમાં (2), યુરોપમાં (2), સ્થિતિમાં (2), વેપારની (2), જોતા (2), ઇકોનૉમિક્સ (2), પડ્યું (2), બન્ને (2), સિવાય (2), પરસ્પર (2), ૧૯૫૦થી (2), ધીમે (2), પાછળ (2), કારણો (2), કોઈને (2), ભાર (2), નાઝીઓએ (2), પાછા (2), માફ (2), કર્યું (2), બાકીનું (2), કારણે (2), વળતર (2), મિલિયન (2), રીચમાર્ક (2), શૂન્ય (2), દરે (2), પાછી (2), આપ્યા (2), દીધી (2), વૃદ્ધિ (2), પહેલા (2), લગભગ (2), જેવો (2), જૂઓ (2), પશ્ચિમ (2), બનાવી (2), શાસ્ત્ર (2), વલણ (2), અમેરિકામાં (2), ફરી (2), વધ્યું (2), સમાજની (2), સામુદાયિક (2), ભૂગોળ (2), લખ્યું (2), what (2), way (2), out (2), economics (2), historical (2), શકું (2), economy (2), ગ્રીસના (2), મૅનોલિસ (2), ગ્લેઝોસ (2), સવાલનો (2), જ્ઞાન (2), મર્યાદિત (2), પ્રિય (2), how (2), can (2), શરૂ, design, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, પ્રશ્નો, વાણી, સ્વાતંત્ર્યના, અધિકારથી, આગળ, સંવેદનાનું, બજારીકરણ, જવું, દુઃખદ, ઘટના, પ્રશ્નોના, શોધવા, જવાબદાર, વિરોધી, અવાજને, દબાવી, દેવા, શારીરિક, તાકાતનો, સત્તાનો, ઉપયોગ, સહન, xxx, ગુંડાઓ, ખુરશી, પટકી, કેમેરા, ગતિવિધિની, ફરતો, પૂરા, દૃશ્યનું, ફિલ્માંકન, અચાનક, બેઠેલો, માણાસ, છાપું, વાંચતો, બેઠો, માનીશું, લાગે, કેમેરામૅનની, trpને, કેન્દ્રમાં, માનસનું, મશીનીકરણ, ગયું, હુમલાખોરો, એકી, હાજર, કાગનું, બેસવું, તાડનું, પડવું, જેવું, હુમલાખોરોને, ચૅનલે, ઇન્ટરવ્યૂ, માગ્યા, પહોંચી, અર્થ, જાણ, ઉપસ્થિત, નાઉ, ટીવી, રિપોર્ટર, કૅમેરામૅનની, હાજરીમાં, બનાવ, બન્યો, અર્ણબ, ગોસ્વામીએ, એમને, અગાઉથી, હોવાનો, ઇન્કાર, વીડિયો, એકાધિકાર, દેખાડવા, ચૅનલોને, ફીડ, આટલું, સમ્તુષ્ટ, પરના, હુમલાએ, ચોંકાવી, હિતની, અરજીઓ, હાથમાં, ગાંઠનાં, ગોપીચંદન, ખર્ચીને, સત્તાધારીઓના, કડક, ટીકાકાર, રહ્યા, હાલમાં, લોકપાલ, બિલ, માટેના, અણ્ણા, આંદોલનમાં, મહત્વની, ભૂમિકા, ચિંતાનો, રામ, સેના, ભગતસિંહ, ક્રાન્તિ, સેનાનું, કારસ્તાન, સારી, માણસ, પકડાઈ, દિવેટિયાની, આપેલી, પંક્તિમાં, થોડો, ફેરફાર, ગાઈ, શકીએ, કેઃ, સર્વ, પોલિયોના, દફનની, xxxxxx, વાતની, નોંધ, જોઇએ, ગુજરાતી, જગતના, ભિષ્મ, પિતામહ, જુગલકિશોરભાઈ, વ્યાસ, જગતમાંથી, નિવૃત્તિ, સફળતા, તરફ, અર્ધા, રસ્તે, પહોંચ્યા, સુધીના, નમૂનાઓનું, પરીક્ષણ, ગટરોમાં, પરિણામ, વિધિવત્, કરાશે, ભારતે, સામેની, લડાઈ, જીતી, લી્ધી, અફઘાનિસ્તાન, નાઇજીરિયા, ભયંકર, યાદીમાં, આવવાની, ખરી, નિરાંત, ૨૦૧૩ની, નોંધવું, છાસવારે, ભ્રષ્ટાચારને, નામે, રાજકારણીઓ, બોલ્યા, સાર્વજનિક, સેવા, આપણૉ, અધિકાર, કૌભાંડ, ધ્યાનની, બીમારીનો, શરમ, આપણને, નાબૂદી, આજથી, પચાસ, જવી, જોઈતી, બાળકનું, મૃત્યુ, ગરીબાઇને, પૂર્વજન્મનાં, કર્મોનું, માનનારા, આંદોલિત, કડવું, સત્ય, જીવલેણ, મનાતી, બીમારીઓમાં, બીમારીઓ, પૂતનામાસીઓ, પોલિયોનું, ભોજન, આંતરડામાં, પહોંચીને, પાંગરે, બાળકની, નર્વસ, સિસ્ટમ, બાળકનાં, અંગો, પકડમાં, સ્વાભાવિકપણે, આંતરડામાંથી, બાળક, પ્રદૂષિત, પાણી, હવા, ખોરાક, મારફતે, ચેપ, ફેલાવે, ઇલાજ, રસી, ઇંજેક્શન, ટીપાં, ઢાલ, બની, ટ્રેન, અકસ્માત, હૉસ્પિટલમાં, દરદીઓ, જીવતાંજીવત, મહા, ચિતાને, સમર્પિત, બાળકોને, જતી, સ્કૂલ, ખાઈમાં, ગબડી, આદિવાસીઓ, પોતાની, રોજીરોટી, બચાવવા, સંઘર્ષ, કરતા, એકને, ભૂલો, બીજાને, એવાં, ખૂનામરકી, લૂંટફાટ, ત્રાસવાદ, આવા, સંયોગોમાં, નામના, કૌભાંડનો, અંત, ઉતરાણ, મળેલા, આટલાં, આટાપાટા, તંત્ર, રવિવાર, ઝુંબેશો, ચલાવતું, વરસે, આનંદ, અનેરો, કઈંક, માનસિક, સારૂં, લાગવા, માંડે, ટાંકણે, સરકારી, અનુવાદિયા, ભાષામાં, કહું, સંક્રાન્તિની, પૂર્વસંધ્યાએ, છેલ્લા, નવો, કેસ, નોંધાયો, ૭૪૧, કેસો, નોંધાયા, દરરોજ, સરેરાશ, નવાં, જીવનભરની, નાગચૂડમાં, સપડાતાં, હતાં, ગાળામાં, પોલિયોનાં, વાયરસને, જડમૂળથી, નાબૂદ, દેનારા, અસંખ્ય, કર્મચારીઓ, નીતિ, નિર્ધારકો, અભિનંદનના, અધિકારી, આવતીકાલે, મકરસંક્રાન્તિ, સૂર્ય, ભગવાન, વળશે, આદરણીય, દિવેટિયાએ, ગાયું, આર્યપુત્ર, સુભટનાં, શુકનની, પોલિયોને, દેશવટો, leave, comment, webgurjari, language, anil, chavda, અકાદમીનો, યુવા, અકાદમી, આવતો, યુવાગૌરવ, અનિલ, ચાવડાને, સવાર, વિશેષ, અહીંઃ, અવસાદના, લેખક, તાજી, કલમનું, પરિચય, મેળવવા, ક્લિક, વિનંતિ, subodh, shah, સુબોધ, શાહ, વિવાદ, આઈએમએફ, ameica, 1953, economic, spiegel, international, study, provides, evidence, forced, loans, 1024762, html, forbes, sites, timworstall, does, really, owe, etrillion, war, reparations, probably, lse, researchandexpertise, researchimpact, pdfs, hypocrisy, eurozone, pdf, dawes_plan, manolis_glezos, nov, resistance, manolis, glezos, planted, bomb, athens, winston, churchill, aug, protester, resisted, encyclopedia, topic, aspx, hellenicfoundation, htm, britannica, event, marshallfoundation, greek_economic_miracle, economic_history_of_greece_and_the_greek_world, commentisfree, feb, spain, helped, recover, ઉપયોગમાં, અન્ય, વાચન, સામગ્રીની, યાદી, સાભાર, પ્રસ્તુતઃ, ______________, krugman, blogs, nytimes, killing, part2, yaleglobal, yale, edu, needs, more, ૦૦૦૦૦૦૦૦, ફરીથી, ઊભો, વિચારોને, કરવાની, પૂરી, તમારો, માનવાનો, કેટલાંક, કારણોસર, પ્રાથમિક, સ્તરનું, સાંભળવાનું, બન્યું, અલગથી, એકલા, સમજવાનો, પ્રયત્ન, અવારનવાર, ચમકવા, થોડુંઘણું, જાણ્યું, લાઇબ્રેરીમાંથી, લખવાના, વિચારથી, સંદર્ભ, સાચવ્યું, છાપાંમાંથી, ઢગલાબંધ, રાખવાની, ટેવ, તેય, ઇંટરનેટનો, આધાર, જૂનું, વાંચેલું, શોધ્યું, જૂની, છાપ, ઘણું, જોયું, લિંકો, લીધું, નાના, કેટલું, સમજવા, બીજું, વાંચવાનો, ઘુંટાય, લાયક, મતભેદો, અભિપ્રાય, નક્કી, વાચનસામગ્રી, તેવી, વાંચશે, ડૂબી, ખાતરી, કટોકટી, નૈતિક, દેખાતી, અણી, ભવિષ્યમાં, પોલ, ક્રુગમૅને, ભવિષ્યનો, સંકેત, always, praised, supported, has, just, been, dealt, terrible, perhaps, fatal, blow, whatever, you, think, syriza, wasn, greeks, who, did, એકતા, જવાનું, ધનકુબેરોનું, કાર્ટેલ, પ્રતિષ્ઠાને, આંચકો, ચૂક્યો, ઝ્યાં, પિઅરે, લેહમાન, ideal, rested, its, inception, dream, mission, vision, balance, sheet, foundations, were, laid, during, 1950s, 60s, enormous, efforts, extended, trust, among, countries, તરફેણ, પંચ, commission, વ્યવહારથી, troika, ત્રિપુટી, ત્રીજો, સાગરિત, નાણા, ભંડોળ, વિમાસણમાં, રિપોર્ટ, લીક, ચેતવણી, આઉટથી, એનું, gdpના, ૨૦૦, જેટલું, ઓછામાં, ઓછાં, આપવાં, કરજની, કરજમાં, રાહતની, જરૂર, કંપની, બહારથી, ફાયદા, ભલા, મહત્ત્વનો, ચારે, બાજુથી, જાતની, લાંબા, ગાળાની, ગ્રાન્ટના, પ્રાચીન, યુગની, દુનિયાભરમાં, લોનો, લેવાય, અપાય, મુદત, લાંબી, આકરી, દેખાડે, ૨૦૦૮ના, આંચકામાંથી, દુનિયા, જર્મન, સરકાર, ગમે, ત્યાંથી, ભોગે, માર્કેટ, પેદા, માગે, આપવો, સ્વાધીન, સાર્વભૌમત્વ, કાલે, પાસેથી, મંજૂરી, નહીંતર, તમને, આપીએ, છેવટે, પહેલાંની, પરત, માટેની, નબળું, ૨૦૧૦, ટકી, સવાલને, પરિપ્રેક્ષ્યમાં, મૂકીએ, જુદું, ચિત્ર, સમસ્યા, અનાદિ, અનંત, કાળની, પાંચ, માન્યા, સુધરી, લોકમત, લીધા, સિરીઝા, સરકારે, લીધી, ડૉલરનું, આઉટ, પૅકેજ, શરતોનો, દિવસમાં, સ્વીકાર, શરત, ૨૦૧૦માં, પહેલી, વાર, મંદીની, અસરમાંથી, મુક્ત, માગતી, બજાર, ખોલવાની, પેન્શન, વીમા, ક્ષેત્રમાં, વિદેશી, સુરક્ષાના, કાર્યક્રમો, બંધ, ખર્ચ, બચાવે, વધારવા, વેપારના, પ્રોત્સાહન, નાણાકીય, ફેરફારો, ૨૦૦૮માં, મંદીએ, કેટલાયે, કમર, તોડી, નાખી, વિદેશવાસી, ગ્રીકો, કામદારો, સહિત, મોકલાવતા, તેનો, મોટો, ફાળો, ખેટું, ખેડ્યું, ૨૦૦૪માં, ઑલિમ્પિક્સ, યોજી, સહેલાણીઓ, આજુબાજુના, ફર્યા, મુલાકાતીઓમાંથી, થનારી, આવકની, દ્ધારણા, ઉલટું, ખર્ચનો, પડ્યો, ખાધ, સાડા, ઝોનના, બમણી, બોજ, કુલ, gdp, ૧૫૯, જેટલો, વધી, બૅંકો, ક્ષેત્રની, આપતી, કંપનીઓ, દરની, પરિણામે, વ્યાજની, ભારે, ઘટાડો, ૧૯૮૧થી, ૧૯૯૫નો, ગાળો, એવો, જોડાવાથી, ઝડપભેર, પ્રગતિ, ૧૯૮૧માં, ૧૦મા, વડા, પ્રધાન, કોન્સ્ટન્ટીન, કારામન્લિસે, કહ્યું, ખ્રિસ્તી, ધર્મના, આદર્શોને, અમે, જોડાઇએ, ૧૨મા, યુરો, સામેલ, ૨૦૦૧માં, પોતાનું, ચલણ, યૂરોમાં, ફેરવી, નાખ્યું, ઍડજસ્ટમેન્ટ, ૨૦૦૨માં, સંપૂર્ણ, ઉત્તરના, દક્ષિણના, અંતર, વિકસિત, દક્ષિણ, ઇચ્છતા, ઉત્તર, વિકાસમાં, મોટી, તકો, અહીંથી, પ્રવેશે, સાયપ્રસના, વિવાદમાં, તુર્કી, છેડાઈ, સાયપ્રસમાં, ગીક, તુર્ક, પ્રજાઓ, નાગરિક, નૅટોનું, નૅટોને, તરફેણમાં, સક્રિય, બનાવ્યું, નજીકથી, જોડાવાનું, યોગ્ય, પરિબળ, બીજે, ભરોસાપાત્ર, સાથી, મળવાના, સ્પેનમાં, જનરાલિસિમો, ફ્રાંકોની, સરમુખત્યારી, પ્રબળ, અવાજ, ઊઠતો, પોર્ટુગલમાં, સત્તાપલટો, ૧૯૬૭થી, ૧૯૭૪, સરમુખત્યારના, શાસન, હેઠળ, જનતામાં, લોકશાહીની, આકાંક્ષા, યુરોપનો, આદર્શ, દૃષ્ટિએ, અવિશ્વાસ, બ્રિટન, ફ્રાન્સ, નાઝી, આક્રમણનો, બનેલા, એકબીજા, પ્રત્યે, અવિશ્વાસથી, સંબંધો, વેપાર, પડતી, છેક, વિશ્વાસ, વધારવાનાં, પગલાં, લીધાં, જર્માનીની, લશ્કરી, તાકાત, વધે, સમાનતાઓ, અસ્મિતાની, નજરે, વિચારવા, લાગ્યા, સંક્ષેપમાં, જોઈ, બનાવવા, ઉદ્દેશ, નવાઈની, છેડ્યું, દેશોએ, દંડ, તેને, તરફથી, પ્રદેશ, કૅક્ટરીઓ, જર્મનીમાંથી, ઊખાડી, લાવ્યા, સરંજામ, રોકડનું, ભોગવવાનો, લિખિત, દસ્તાવેજ, લીધેલા, પરનું, પાછું, સગવડ, પુરાંતમાંથી, મુદ્દલ, ચૂકવે, વર્ષનો, વેપારમાં, પુરાંત, આપનાર, જર્મનીના, વિકાસનું, ચમત્કારનું, રહસ્ય, દુનિયામાં, ક્યાંયે, ચમત્કાર, દાવા, થતા, જઈને, તાર્કિક, શોધ્યા, ચાલે, રાખવાનૂં, પછીના, પંદર, ગ્ર્રીસને, મતભેદ, યહૂદીઓની, કત્લે, ઇઝરાએલ, વર્લ્ડ, જ્યૂઇશ, કોંગ્રેસને, ચૂકવી, દ્દીધું, હૉલોકોસ્ટમાં, મરનારા, વ્યક્તિગત, યહૂદીઓનાં, કુટુંબોને, રુમાનિયાના, માર્યા, ગયેલા, યહૂદીઓને, આપ્યું, દેખીતું, ઇઝરાએલના, રાજ્યને, નોંધી, ૧૯૪૨માં, બૅંકમાંથી, ૪૭૬, ઉપાડ્યા, લૂંટ, નોટમાં, રક્મ, ૧૧૫, ૧૯૬૦માં, સંબંધી, ચૂકવણી, યુદ્ધના, નુકસાનનું, સાફ, મઝાની, કરનારા, પ્લાનનો, ઝડપી, રસાયણ, ઉદ્યોગનો, વિશ્વયુદ્ધના, સમયમાં, ઉદ્યોગો, જેમાં, શિપ, બિલ્ડિંગ, ઉદ્યોગ, અર્થતંત્રમાં, તેજીની, ૧૯૭૩, રાખીએ, કુદરતની, કૃપા, ઊંચો, ટકાની, જાપાન, જર્મનીનો, ડોનેશનને, એશિયા, બનાવ્યો, ડોનેશન, વેપારી, સોવિયેત, પ્લાનમાં, લેવાની, પૂર્વ, વર્ચસ્વ, હેઠળના, લેવા, ખરું, જોતાં, મદદથી, ઊભા, વિશ્વયુદ્ધમાં, તારાજ, થયેલા, ડૉનેશન, યોજના, અમેરિકાના, વિદેશમંત્રી, જ્યૉર્જ, માર્શલના, ઓળખાય, આમાં, દ્દેશોને, ડૉલર, વહેંચી, દસ્તાવેજમાં, આંકડો, કોઈમાં, બ્રિટનને, એટલી, વિશ્વયુદ્ધથી, બ્રિટનનું, ચૂકવવાનું, પૂરું, ચૂકવાયું, અડધું, દીધું, બધાથી, સ્વતંત્ર, સમાજથી, અખતરા, વિજ્ઞાન, ત્રીસેક, વર્ષમાં, આંકડાઓના, પૃથક્કરણનું, દેવાનું, melt, down, તત્ત્વ, લેવાનું, નફાનો, વહેંચણી, મુકાવા, લાગ્યો, ઇતિહાસનું, વર્તમાન, ભૂતકાળમાંથી, જન્મે, ધર્મો, નૈતિકતા, રીતરિવાજો, વહેંચાઈ, ભૂતકાળની, દેન, સ્થિતિનો, સમાવેશ, વિશ્વયુદ્ધો, કામદારોની, ખેંચ, પડતાં, સ્ત્રીઓને, નીકળીને, પ્રોત્સાહિત, કરવામાં, આનો, સ્ત્રીઓ, આઝાદીનો, રસ્તો, ખુલ્યો, ઇતિહાસને, ઇકોનૉમિક્સથી, સમાજશાસ્ત્રને, તારવવું, અશક્ય, થોડી, મુશ્કેલી, પોલિટિક્સ, ઇકોનૉમિક્સનું, પક્ષો, સરકારો, બનાવે, નીતિઓને, મૂકે, નીતિઓના, સમર્થકો, વિરોધીઓ, દરેક, પક્ષ, વિચારો, જનતા, સમક્ષ, મૂકતા, પોલિટિક્સથી, કરવાનું, મુશ્કેલ, વિશેના, લેખના, અંતે, થોડા, શબ્દોમાં, માહિતી, જેથી, વાચકો, જાતે, પ્રેરાય, તમારા, મારું, ભારતમાં, મોટા, ભાગે, ઓબામાકેર, વગેરે, વિગતોમાં, ચીન, ભાગ્યે, લેનાર, વર્ગમાં, મને, પડવાની, શરૂઆત, જનગણ, અધિનાયક, જાણીતા, વિદ્વાન, શાહે, પ્રતિભાવ, આપતાં, country, survive, deficit, such, time, ever, keep, blaming, others, કૉમેન્ટ, સાદી, નોટ, આના, લખીશ, આજનો, જેમની, મૈત્રીથી, ગૌરવ, અનુભવીએ, તેવા, સુબોધભાઈને, પત્ર, રૂપે, લખું, ટૅગ, કંટેન્ટ,


Text of the page (random words):
છે કે ગ્રીસને દેવું ચૂકવવા માટે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ આપવાં જોઈએ અને આજે એને નવા કરજની નહીં કરજમાં રાહતની જરૂર છે 1 ૩૨ યુરોપીય સંઘની એકતા શા માટે અને એ તૂટી જશે તો શું થઈ જવાનું છે યુરોપીય સંઘ શું છે ધનકુબેરોનું કાર્ટેલ આજે યુરોપીય સંઘની પ્રતિષ્ઠાને તો આંચકો લાગી ચૂક્યો છે ઝ્યાં પિઅરે લેહમાન કહે છેઃ the european ideal rested at its inception on a dream a mission and a vision and not on a balance sheet foundations were laid during the 1950s and 60s with enormous efforts extended to create trust among countries અને એમણે આ લેખમાં ગ્રીસની તરફેણ નથી કરી 2 ૩૩ ગ્રીસની કટોકટી આર્થિક નથી એ નૈતિક ઐતિહાસિક અને રાજકીય છે આર્થિક સંકટ તો એની માત્ર ઉપર દેખાતી અણી છે ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ પરંતુ પોલ ક્રુગમૅને તો ભવિષ્યનો સંકેત આપી દીધો છેઃ the european project a project i have always praised and supported has just been dealt a terrible perhaps fatal blow and whatever you think of syriza or greece it wasn t the greeks who did it 3 ૦ ૦ ૦ ૦ સુબોધભાઈ આ સવાલ ઊભો કરીને તમે મારા વિચારોને એકત્ર કરવાની તક પૂરી પાડી છે તે માટે મારે તમારો આભાર જ માનવાનો છે આમ તો યુરોપના વિકાસ વિશે કેટલાંક કારણોસર પ્રાથમિક સ્તરનું વાંચવા સાંભળવાનું બન્યું છે પણ કોઈ એક દેશ વિશે અલગથી ખાસ વાંચ્યું હોય એવું નહોતું એકલા ગ્રીસ વિશે અલગ રીતે સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો પરંતુ ત્રણ ચાર વર્ષ પહેલાં ગ્રીસનું નામ અવારનવાર ચમકવા લાગ્યું એટલે થોડુંઘણું જાણ્યું મેં જે કંઈ વાંચ્યું તે લાઇબ્રેરીમાંથી લઈને વાંચ્યું માત્ર જાણવા માટે લખવાના વિચારથી નહીં એટલે સંદર્ભ તરીકે સાચવ્યું પણ નહીં પહેલાં તો છાપાંમાંથી ઢગલાબંધ કાપલીઓ રાખવાની પણ ટેવ હતી પણ ઇંટરનેટ આવતાં કાપલીઓ ક્યાં ગઈ તેય ખબર નથી એટલે માત્ર ઇંટરનેટનો જ આધાર રહ્યો જૂનું વાંચેલું હતું તેના આધારે ઇંટરનેટ પરથી શોધ્યું તો અમુક મળ્યું અમુક ન મળ્યું અથવા મારી જૂની છાપ ખોટી પડી ઘણું નવું જાણવા મળ્યું અહીં મેં જે કંઈ જોયું વાંચ્યું તેની લિંકો આપું છું જે વાંચ્યું તે બધું લીધું પણ નથી આટલા નાના લેખમાં કેટલું લઈ શકાય વધારે સમજવા માટે બીજું પણ વાંચ્યું એની લિંક નથી આપી વાંચવાનો મૂળ હેતુ તો એ જ કે બધું બરાબર ઘુંટાય તો જ કંઈક વાંચવા લાયક લખી શકાય મતભેદો તો રહી પણ જાય કારણ કે એ મત અભિપ્રાય છે પરંતુ એ નક્કી કે આ બધી વાચનસામગ્રી રસ પડે તેવી છે એટલે જે વાંચશે તે એમાં ડૂબી જશે એની ખાતરી આપું છું ફરીથી આભાર દીપક ૦૦૦૦૦૦૦૦ 1 http www theguardian com business 2015 jul 14 imf report greece needs more debt relief 2 http yaleglobal yale edu content greek crisis e u part2 3 http krugman blogs nytimes com 2015 07 12 killing the european project _r 0 ______________ ઉપયોગમાં લીધેલી અન્ય વાચન સામગ્રીની યાદી સાભાર પ્રસ્તુતઃ http www theguardian com commentisfree 2013 feb 27 greece spain helped germany recover https en wikipedia org wiki economic_history_of_greece_and_the_greek_world https en wikipedia org wiki greek_economic_miracle http marshallfoundation org marshall the marshall plan http www britannica com event marshall plan http www hellenicfoundation com history htm http www encyclopedia com topic greece aspx http www theguardian com world 2011 aug 02 greek protester resisted nazis http www theguardian com world 2014 nov 30 greek resistance manolis glezos planted bomb athens winston churchill https en wikipedia org wiki manolis_glezos https en wikipedia org wiki dawes_plan http www lse ac uk researchandexpertise researchimpact pdfs germany hypocrisy eurozone debt crisis pdf http www forbes com sites timworstall 2012 09 12 does germany really owe greece a etrillion in war reparations probably not no http www spiegel de international germany greek study provides evidence of forced loans to nazis a 1024762 html http www theguardian com business 2015 jul 06 germany 1953 greece 2015 economic marshall plan debt relief like loading author dipak dholakia posted on 19 07 2015 19 07 2015 categories uncategorized tags ameica અમેરિકા આઈએમએફ ગ્રીસ જર્મની દીપક ધોળકિયા મારી બારી વિવાદ સુબોધ શાહ current topics dipak dholakia germany greece imf maari baari subodh shah 10 ટિપ્પણીઓ dear subodhbhai માટે avsaad naa lekhak parth nanavati પાર્થ નાણાવટી એક નવી તાજી કલમનું નામ છે એમના પુસ્તક ૧૩ નો પરિચય મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છેઃ મારી બારી ૨૪ અવસાદના લેખક પાર્થ નાણાવટી આ ઉપરાંત દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે શ્રી અનિલ ચાવડાને સવાર લઈને પુસ્તક માટે મળ્યો છે વિશેષ અહીંઃ દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર like loading author dipak dholakia posted on 10 09 2014 categories uncategorized tags anil chavda મારી બારી current topics dipak dholakia language maari baari parth nanavati webgurjari leave a comment on avsaad naa lekhak parth nanavati polio ne deshvato પોલિયોને દેશવટો આવતીકાલે મકરસંક્રાન્તિ સૂર્ય ભગવાન ઉત્તરે વળશે આદરણીય કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગાયું છેઃ ધન્ય હો આર્યપુત્ર ઊઠજો સુભટનાં શુકનની વાગી ઘડીઓ ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા ભાનુના ભર્ગની વરસી ઝડીઓ ભાનુના ભર્ગની ઝડીઓ વરસે એનો આનંદ અનેરો છે કઈંક માનસિક રીતે જ ઉત્તરાયણ સાથે સારૂં લાગવા માંડે છે એ ટાંકણે સરકારી અનુવાદિયા ભાષામાં કહું તો મકર સંક્રાન્તિની પૂર્વસંધ્યાએ સમાચાર મળે છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશમાં પોલિયોનો એક પણ નવો કેસ નોંધાયો નથી માત્ર બે વર્ષ પહેલાં નવા ૭૪૧ કેસો નોંધાયા હતા એટલે કે દરરોજ સરેરાશ બે નવાં બાળકો પોલિયોની જીવનભરની નાગચૂડમાં સપડાતાં હતાં માત્ર બે જ વર્ષના ગાળામાં પોલિયોનાં વાયરસને જડમૂળથી નાબૂદ કરી દેનારા અસંખ્ય આરોગ્ય કર્મચારીઓ અને નીતિ નિર્ધારકો ખરેખર અભિનંદનના અધિકારી છે આપણા દેશમાં સારા સમાચાર બહુ ઓછા મળે છે ક્યાંક ટ્રેન અકસ્માત તો ક્યાંક હૉસ્પિટલમાં આગ લાગી જાય અને દરદીઓ જીવતાંજીવત મહા ચિતાને સમર્પિત થઈ જાય ક્યાંક બાળકોને લઈને જતી સ્કૂલ બસ ખાઈમાં ગબડી પડે તો ક્યાંક આદિવાસીઓ પોતાની રોજીરોટી બચાવવા સંઘર્ષ કરતા હોય અને એકને ભૂલો અને બીજાને યાદ કરો એવાં કૌભાંડો ખૂનામરકી લૂંટફાટ ત્રાસવાદ આવા સંયોગોમાં પોલિયો નામના એક મૌન કૌભાંડનો અંત આવ્યો છે એ ખરેખર ઉતરાણ પર મળેલા સારા સમાચાર છે આટલાં કૌભાંડો આટલા રાજકીય આટાપાટા વચ્ચે પણ તંત્ર પોલિયો રવિવાર જેવી ઝુંબેશો ચલાવતું રહ્યું એ પોતે જ એક સારા સમાચાર છે બાળકો માટે જીવલેણ મનાતી છ મુખ્ય બીમારીઓમાં એક છે પોલિયોની બીમારી આ છ બીમારીઓ એટલે છ પૂતનામાસીઓ પોલિયોનું વાયરસ બહુ જ ચેપી હોય છે અને ચેપી ભોજન દ્વારા એ આંતરડામાં પહોંચીને પાંગરે છે અને પછી બાળકની નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે બાળકનાં અંગો એની પકડમાં આવી જાય છે અને સ્વાભાવિકપણે કામ કરતાં નથી આંતરડામાંથી એની અસર બાળક પર ન દેખાય ત્યારે પણ એ મળ દ્વારા બહાર આવે છે અને પ્રદૂષિત પાણી હવા અને ખોરાક મારફતે ચેપ ફેલાવે છે પોલિયોનો ઇલાજ નથી માત્ર પોલિયોની રસી ઇંજેક્શન કે ટીપાં એની સામે ઢાલ બની શકે છે એ પણ નોંધવું જોઈએ કે છાસવારે કૌભાંડો અને ભ્રષ્ટાચારને નામે રાજકારણીઓ પર વરસી પડનારા આપણે કદી બોલ્યા નથી કે સાર્વજનિક આરોગ્ય સેવા આપણૉ અધિકાર છે આ મૌન કૌભાંડ આપણા ધ્યાનની બહાર જ રહ્યું બાળકો આવી બીમારીનો ભોગ બને એ રાષ્ટ્રીય શરમ છે એવું આપણને કદી ન લાગ્યું પોલિયોની નાબૂદી તો આજથી પચાસ વર્ષ પહેલાં થઈ જવી જોઈતી હતી પરંતુ બાળકનું મૃત્યુ બીમારી ગરીબાઇને પૂર્વજન્મનાં કર્મોનું ફળ માનનારા આપણે આ બાબતમાં કદી પણ આંદોલિત ન થયા એ પણ કડવું સત્ય છે પરંતુ હજી પણ સફળતા તરફ આપણે અર્ધા રસ્તે પહોંચ્યા છીએ હજી આજ સુધીના નમૂનાઓનું લૅબોરેટરીમાં પરીક્ષણ બાકી છે ગટરોમાં આ વાયરસ છે કે નહીં તે જોવાનું બાકી છે એનાં પરિણામ આવી ગયા પછી વિધિવત્ જાહેર કરાશે કે ભારતે પોલિયો સામેની લડાઈ જીતી લી્ધી છે આજે માત્ર ચાર દેશો ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન અને નાઇજીરિયા ભયંકર ચેપી દેશોની યાદીમાં છે એમાંથી બહાર આવવાની ખરી નિરાંત તો ૨૦૧૩ની મકર સંક્રાન્તિએ જ થશે પરંતુ આજે તો કવિ નરસિંહરાવ દિવેટિયાની શરૂઆતમાં આપેલી પંક્તિમાં થોડો ફેરફાર કરીને ગાઈ તો શકીએ છીએ કેઃ ધન્ય હો સર્વ જન ઊઠજો પોલિયોના દફનની વાગી ઘડીઓ ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા ભાનુના ભર્ગની વરસી ઝડીઓ xxxxxx આ મકર સંક્રાન્તિએ એક બીજી વાતની પણ નોંધ લેવી જોઇએ ગુજરાતી બ્લૉગ જગતના ભિષ્મ પિતામહ શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ બ્લૉગ જગતમાંથી નિવૃત્તિ લે છે like loading author dipak dholakia posted on 13 01 2012 categories uncategorized tags current topics 17 ટિપ્પણીઓ polio ne deshvato માટે attack on prashant bhushan પ્રશાંત ભૂષણ પરના હુમલાએ આખા દેશને ચોંકાવી દીધો છે પ્રશાંત ભૂષણ માત્ર જાહેર હિતની અરજીઓ હાથમાં લે છે અને ક્યારેક તો ગાંઠનાં ગોપીચંદન ખર્ચીને કામ કરે છે સત્તાધારીઓના એ કડક ટીકાકાર રહ્યા છે હાલમાં જન લોકપાલ બિલ માટેના અણ્ણા આંદોલનમાં એમની મહત્વની ભૂમિકા રહી છે એમના પર હુમલો થાય એ આપણી લોકશાહી માટે ખરેખર ચિંતાનો વિષય છે કોઈ શ્રી રામ સેના અને ભગતસિંહ ક્રાન્તિ સેનાનું આ કારસ્તાન છે સારી વાત એ છે કે આમાંથી એક માણસ પકડાઈ ગયો છે સવાલ તો ઘણા ઉપસ્થિત થાય છે ટાઇમ્સ નાઉ ટીવી ચૅનલની રિપોર્ટર અને કૅમેરામૅનની હાજરીમાં આ બનાવ બન્યો અર્ણબ ગોસ્વામીએ જો કે એમને અગાઉથી ખબર હોવાનો ઇન્કાર કર્યો છે એમણે આ વીડિયો પર પોતાનો એકાધિકાર નથી એ દેખાડવા માટે બધી ચૅનલોને પણ ફીડ આપી શું આટલું જ જવાબ તરીકે સમ્તુષ્ટ કરી શકે છે એક તો ચૅનલે ઇન્ટરવ્યૂ માટે પ્રશાંત ભૂષણની રજા માગી હતી કે કેમ રજા માગ્યા વિના જ જો ટાઇમ્સ નાઉની ટીમ એમની પાસે પહોંચી ગઈ હોય તો એનો અર્થ એ થાય કે પ્રશાંત ભૂષણને એની જાણ નહોતી બીજો સવાલ એ છે કે હુમલાખોરો અને ચૅનલની ટીમ એકી વખતે ત્યાં હાજર હોય એ માત્ર કાગનું બેસવું અને તાડનું પડવું જેવું હતું એમ ન હોય તો હુમલાખોરોને કેમ ખબર પડી કે ટાઇમ્સ નાઉની ટીમ ત્યાં હશે ગુંડાઓ પ્રશાંત ભૂષણને મારે છે ખુરશી પરથી પટકી દે છે અને કેમેરા આ બધી ગતિવિધિની સાથે ફરતો જાય છે અને પૂરા દૃશ્યનું ફિલ્માંકન કરે છે આ સ્વાભાવિક પ્રતિક્રિયા છે અચાનક આપણા પર કોઈ હુમલો કરે ત્યારે આપણી પાસે બેઠેલો માણાસ છાપું વાંચતો બેઠો રહે એને આપણે સ્વાભાવિક પ્રતિક્રિયા માનીશું એમ લાગે છે ને કે કેમેરામૅનની સ્વાભાવિક પ્રતિક્રિયા માત્ર trpને કેન્દ્રમાં રાખીને થઈ તો એના માનસનું મશીનીકરણ થઈ ગયું હોવાનું એમાંથી દેખાય છે પ્રશ્નો ઘણા છે જે લોકશાહી અથવા વાણી સ્વાતંત્ર્યના અધિકારથી પણ આગળ જાય છે માનવીય સંવેદનાનું બજારીકરણ થઈ જવું એ દુઃખદ ઘટના છે આપણે સૌ પ્રશાંત ભૂષણની સાથે છીએ અને આ પ્રશ્નોના જવાબ શોધવા માટે જવાબદાર છીએ વિરોધી અવાજને દબાવી દેવા માટે શારીરિક તાકાતનો કે સત્તાનો ઉપયોગ થાય એ સહન કરવા જેવી વાત નથી xxx like loading author dipak dholakia posted on 13 10 2011 categories uncategorized tags current topics 3 ટિપ્પણીઓ attack on prashant bhushan માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 ઈમેઈલ સબસ્ક્રાઈબ enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address જોડાઈ જાવ join 180 other subscribers વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 271 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2026 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 271 hits મારી બારી create a free web...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 194 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-194


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 1 references to other resources (not html/xhtml )

 www.lse.ac.uk/researchAndExpertise/res___.pdf  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 15 Aug 2026 22:16:00 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/tag/current-topics/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 22:16:00 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 4.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=567.0

Meta Tags

title="Current topics"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Current topics – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/current-topics/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Current topics વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size43686
load time (s)0.634333
redirect count1
speed download68905
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"