If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/dam - Dam.

site address: wallsofignorance.wordpress.com/tag/dam/ redirected to: wallsofignorance.wordpress.com/tag/dam

site title: Dam...

Our opinion (on Wednesday 19 August 2026 14:47:35 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone

Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Dam વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

the, morbi, disaster, no, one, had, tongue, to, speak, પુસ્તકનો, પરિચય, ઉત્પલ, સાંડેસરા, અને, ટૉમ, વૂટન, dipak, લેખકો, dholakia, spam, blocked, ટૅગ, dam, લેખકોઃ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (119), પાણી (55), હતા (55), હતી (53), હતો (48), હતું (46), માટે (40), ગયા (35), બંધ (34), એમણે (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), પછી (28), ઓગસ્ટ (27), એમને (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), મચ્છુ (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), જાય (24), પરંતુ (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2013 (22), 2015 (22), હોય (22), સાથે (20), હતાં (20), આવી (19), સામે (19), કામ (19), ત્યાં (19), 2022 (18), એટલે (18), કરી (18), સુધી (17), મુખ્ય (17), 2011 (16), મોરબી (16), કહ્યું (16), ગયું (16), એમની (16), મોરબીની (15), તરફ (15), 2014 (14), disaster (14), બંધની (14), 2025 (13), નથી (13), ત્યારે (13), નહોતું (13), લોકો (13), બીજા (13), morbi (12), પાસે (12), ડૅમ (12), નહીં (12), બની (12), આવ્યા (12), બધા (12), કરે (12), થાય (12), કરતાં (12), બહુ (12), હવે (11), માત્ર (11), નજર (11), કોઈ (11), નહોતી (11), તેના (11), શરૂ (10), સૌરાષ્ટ્ર (10), સરકારે (10), નહોતો (10), મોરબીના (10), આવ્યો (10), શકે (10), કઈં (10), હજી (10), ગુજરાત (10), ફુટ (10), પાણીની (10), વરસાદ (10), ડેમ (10), ઇજનેર (10), લોકોને (10), નાકાં (10), dipak (9), કરીને (9), આવે (9), બહાર (9), ફરી (9), એના (9), ત્રણ (9), એમાં (9), પહેલાં (9), રિપોર્ટ (9), ગયો (9), martyrs (8), freedom (8), struggle (8), the (8), અહીં (8), ડૂબી (8), એમનું (8), તેની (8), વધારે (8), અંદાજ (8), વાગ્યે (8), dholakia (7), indian (7), સંદેશ (7), વાત (7), આજે (7), મોરબીમાં (7), તરત (7), સૌથી (7), એની (7), એને (7), જવા (7), ઉત્પલ (7), કરવામાં (7), ગરનાળું (7), દરવાજા (7), ગયાં (7), ચાર (7), જવાબદારી (7), શું (7), દીવાલ (7), નીકળી (7), પહોંચ્યા (7), કેશુભાઈ (7), એમના (7), કંટ્રોલ (7), કરવા (7), dam (6), રહી (6), પાણીને (6), સાંજે (6), ઘરે (6), લાગી (6), કહે (6), દીધું (6), કેમ (6), જશે (6), ટૉમ (6), સરકારી (6), રીતે (6), લીધો (6), પડી (6), તેમ (6), કેટલું (6), ધસી (6), ભારે (6), જતું (6), એવી (6), બરાબર (6), બીજી (6), ધ્યાન (6), મહેતા (6), ટ્રક (6), નાયબ (6), રહ્યા (6), આવ્યું (6), પહોંચી (6), કલેક્ટર (6), દિવસ (6), સવારે (6), નીચે (6), લાગ્યું (6), લક્ષ્મણ (6), કરો (5), like (5), મારી (5), બારી (5), નવી (5), શોધો (5), uncategorized (5), email (5), utpal (5), tom (5), આપણે (5), થયું (5), માઇલ (5), લગભગ (5), વિચાર (5), અમુક (5), કારણ (5), રતિલાલ (5), આપી (5), અનેક (5), મોટા (5), આગળ (5), સૌરાષ્ટ્રમાં (5), કારણે (5), બાજુ (5), કનુભાઈ (5), બનીને (5), આખો (5), રહ્યું (5), પરિચય (5), સાંડેસરા (5), જોધપર (5), પડે (5), મળી (5), જગ્યાએ (5), cwpcના (5), જવાબ (5), પાણીનો (5), માહિતી (5), તેમાં (5), જતી (5), વિરોધ (5), કર્યો (5), નહોતા (5), તેઓ (5), સ્થિતિ (5), કરતા (5), રૂમમાં (5), હાલત (5), બેનરજીએ (5), રહેતા (5), આખા (5), અમે (5), જોયું (5), થોડી (5), ખોલી (5), ઘરમાં (5), અંદર (5), પડ્યાં (5), પોતાની (5), તારીખે (5), રાહત (5), પ્રધાન (5), જાણ (5), બેનરજી (5), this (4), other (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), ટિપ્પણીઓ (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), રાજ્ય (4), કિલોમીટર (4), વાંકાનેર (4), મચ્છુને (4), નવો (4), ઠાકોર (4), સલાહ (4), મૅયર (4), સૌરાષ્ટ્રના (4), પાર (4), મળે (4), નદી (4), વીસ (4), જઈને (4), જોવા (4), આપે (4), આરામ (4), બદલે (4), મંદિરમાં (4), પટેલ (4), પડ્યા (4), એટલું (4), નજરે (4), એમનો (4), છતાં (4), હું (4), છું (4), માંડ (4), પરથી (4), લેખકો (4), વાણિયણ (4), one (4), had (4), tongue (4), speak (4), પુસ્તકનો (4), ખર્ચ (4), જગ્યા (4), cwpcએ (4), રજુ (4), પડશે (4), ૦૦૦ (4), નક્કી (4), બંધમાં (4), મુંબઈ (4), કરવાનો (4), ધ્યાનમાં (4), તરીકે (4), રાખવાની (4), ખરાબ (4), વાર (4), મોટું (4), વહેવા (4), તૂટી (4), કયાસ (4), એનો (4), બાજુની (4), જવાનો (4), ઘણા (4), ખાસ (4), જરૂર (4), જેટલું (4), ક્ષમતા (4), વચ્ચે (4), બન્ને (4), વૂટન (4), મહેતાએ (4), એવો (4), મહેનત (4), રાજકોટમાં (4), શક્યા (4), કલાક (4), શકાય (4), ભરાઈ (4), રસ્તા (4), ચડી (4), પાછા (4), છોડીને (4), રસ્તો (4), હાથ (4), સમાચાર (4), વગેરે (4), ખોલવાના (4), પોતાના (4), નહોતાં (4), જનરેટર (4), લાગ્યાં (4), થયા (4), હાથમાં (4), હોત (4), એમનાં (4), ચોવીસ (4), પ્રધાને (4), બપોરે (4), ધીમે (4), મોજું (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), બાંધવાની (3), ઊભી (3), છીએ (3), અલગ (3), દૂર (3), અઢી (3), દરખાસ્ત (3), ઘણાં (3), સમજી (3), રહેશે (3), આવીને (3), સિવાય (3), જમીન (3), મને (3), શહેર (3), ચારે (3), કાલે (3), જવું (3), દિવસે (3), ઊંચી (3), ચાલે (3), દક્ષિણ (3), ખતીજાબેન (3), પ્રતાપભાઈ (3), પહેલું (3), ઉચ્ચ (3), પ્રવાહ (3), બેઠા (3), લાગે (3), હોનારતની (3), શાપ (3), કદી (3), યાદ (3), પડ્યો (3), મથે (3), morvi (3), લીલાપર (3), બધી (3), વાતો (3), ખેતરો (3), વાંધો (3), રાજ્યના (3), ઇજનેરોએ (3), પાછળ (3), ભલામણ (3), ફરજ (3), ગામો (3), કર્યું (3), લંબાઈ (3), યુનિટ (3), મળ્યા (3), સરકારની (3), દ્વિભાષી (3), વિશે (3), કરવાની (3), સરકારના (3), ૧માંથી (3), વહી (3), તેનો (3), જાવક (3), સમયે (3), રહે (3), ઉપરાંત (3), એકીસાથે (3), માટીની (3), દીવાલો (3), સપાટી (3), ગાબડું (3), પૂર (3), જોખમો (3), રાતના (3), ઉત્તર (3), જેટલો (3), નાખી (3), જોતા (3), જ્યાં (3), થઈને (3), પુલ (3), હિંમત (3), ફોન (3), થયો (3), ખાલી (3), મોકલી (3), અધીક્ષક (3), કાર્યપાલક (3), આટલું (3), કર્મચારીઓને (3), સલામત (3), ગુજરાતના (3), થોડા (3), વર્ષો (3), વિસ્તારો (3), નીચાણવાળા (3), ઑગસ્ટની (3), લક્ષ્મણે (3), ખોલવા (3), દીધો (3), આખી (3), ફ્યૂઝ (3), કર્યા (3), ચાલુ (3), સતત (3), દિવસની (3), પડ્યું (3), વીજળી (3), મળતાં (3), જલદી (3), હશે (3), વાયરલેસ (3), પહોંચ્યો (3), નાખવાં (3), મૅકેનિક (3), ગોકળદાસ (3), ઘરની (3), મળ્યું (3), જતા (3), ચાલતા (3), દસમી (3), વરસાદે (3), વળી (3), સમય (3), એવાં (3), પહેલા (3), હજાર (3), ભુલાવી (3), દીધી (3), આપણી (3), દુર્ઘટના (3), કોણ (3), હોનારત (3), માગણી (3), માટી (3), ખેતીવાડી (3), આપ્યો (3), ખાને (3), સચિવ (3), ૧૨મી (3), માંકડે (3), એવા (3), વજેપર (3), ફુટનું (3), જમણી (3), કોંક્રીટના (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 358 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), india (2), and (2), enter (2), your (2), આવો (2), દ્વારા (2), xxx (2), સૌરાષ્ટ્રનું (2), ૧૯૫૫માં (2), મોરબીથી (2), દોઢ (2), લાંબો (2), આનો (2), આસપાસનાં (2), લખધીરજીને (2), પ્રમાણે (2), સવાલ (2), મુજબ (2), વિશ્વેસરૈયાએ (2), માળિયા (2), અખાતમાં (2), અરબી (2), મચ્છુના (2), ચોમાસું (2), માંડે (2), સખત (2), દેસાઈને (2), જાહેર (2), જીવનમાં (2), સાતમ (2), જોઈએ (2), આવશે (2), દેખાય (2), લીલાપરથી (2), ચડે (2), વાલેરા (2), સંગીત (2), કુટુંબમાં (2), પેઢીઓ (2), નાના (2), મેઇન (2), પાનનો (2), પ્રકરણ (2), સજ્જ (2), જઈએ (2), સુંદર (2), સૂરજ (2), ચડ્યો (2), થવા (2), જીવન (2), ચાલતું (2), બફેલો (2), બ્રિજ (2), વણથંભ (2), કાંસાના (2), પોતાનાં (2), ટ્રાફિક (2), માંડીને (2), બાળકોને (2), આંખ (2), કથા (2), એનાં (2), શાપને (2), નોકરશાહીએ (2), જાણે (2), લીધી (2), અંકિત (2), થયેલા (2), લાવે (2), શરૂઆતમાં (2), મૂક્યું (2), નદીએ (2), જોઈને (2), ૧૯૬૦ના (2), ખબર (2), સર્વે (2), બધો (2), ત્રણેય (2), બીજે (2), જવાની (2), ઊતરી (2), નદીનાં (2), જગ્યાઓ (2), ક્રમશઃ (2), બનાવવાથી (2), ગામ (2), બંધને (2), કેટલાયે (2), રેલમાર્ગો (2), પ્રમાણ (2), કહી (2), સરકારને (2), cwpcની (2), જવાનું (2), જળાશયમાં (2), ક્યૂસેકનો (2), બાંધવાનું (2), ત્રીસ (2), આપવા (2), ક્યૂસેક (2), મહત્વની (2), અનુભવ (2), આશરો (2), હાઇડ્રોગ્રાફ (2), પહેલી (2), પાંચ (2), વર્ષ (2), જોઇએ (2), ૧૯૫૭માં (2), cwpcનો (2), આખું (2), રાજ્યમાં (2), સમાઈ (2), આથી (2), અમલ (2), વર્ષમાં (2), cwpc (2), તરફથી (2), એકાદ (2), ખોટો (2), મોટી (2), આંકડો (2), શક્ય (2), જેટલી (2), વધુ (2), નદીમાં (2), જુદા (2), તેનું (2), માપ (2), આવતા (2), માટેની (2), યોગ્ય (2), આને (2), ઘસારો (2), ઢોળાવ (2), જ્યાંથી (2), વરસાદમાં (2), ઘણી (2), ભેખડો (2), પડતી (2), સરોવર (2), છલકાઈ (2), દીવાલોની (2), ઉપરથી (2), પરિણામ (2), નુકસાન (2), બંધનું (2), કાઢવાનો (2), ડિઝાઇન (2), ફ્લડ (2), ઓછામાં (2), ઓછા (2), આંકડા (2), ૨ના (2), નાકાવાળું (2), આવા (2), આમાં (2), મધ્યમ (2), નિર્માણમાં (2), કાળજી (2), પાવર (2), કોંક્રીટનો (2), ભાગ (2), બાકી (2), થોડો (2), ડ્રાઇવર (2), સાડાનવે (2), અડધા (2), ઉપાય (2), દાયકાઓ (2), સંતોષ (2), ટેલીફોન (2), પરના (2), કર્મચારીઓ (2), આંખો (2), ફાટી (2), વળ્યું (2), પાણીમાં (2), જોતજોતામાં (2), સનાળા (2), કલ્પના (2), સાતેક (2), ઇજનેરને (2), કેશુભાઈએ (2), છોડ્યા (2), રહ્યો (2), સપડાયેલા (2), નીકળ્યા (2), કલાકથી (2), ફસાઈ (2), ઓચિંતા (2), ડેમની (2), પોતે (2), વખત (2), મળ્યો (2), પાણીએ (2), હાહાકાર (2), મચાવ્યો (2), ખસેડવાનું (2), ચહેરા (2), બોલાવી (2), લીધા (2), સ્થળે (2), વચ્ચેથી (2), નવાગંતુક (2), વરસાદને (2), સંકટ (2), તૈયારીમાં (2), જળબંબાકાર (2), જોયા (2), જાન (2), તૈયાર (2), ૧૧મી (2), ગામમાં (2), ખુલતાં (2), શાફ્ટ (2), ખોલવાની (2), કોશિશ (2), ઘણું (2), રાત (2), ઉલ્ટું (2), તેને (2), રાતે (2), કાન (2), આપતાં (2), ઇલેક્ટ્રીશિયન (2), હાથે (2), પંદર (2), ઊડી (2), જેવી (2), દરમિયાન (2), ઊછળતા (2), ઓછું (2), સાથીઓ (2), ખોરવાઈ (2), સફાળા (2), ગેટ (2), છેવટે (2), પૂરા (2), ખૂલી (2), હતોઃ (2), વારમાં (2), કાપીને (2), લક્ષ્મણભાઈ (2), અંધારામાં (2), જળાશય (2), પસાર (2), ધારાસભ્ય (2), કૉલોની (2), વટાવીને (2), વખતે (2), છાંટા (2), ભરાયાં (2), પત્ની (2), જોતાં (2), પરમારે (2), આવેલા (2), કૉલેજના (2), સુમારે (2), વહેલા (2), થયાં (2), ઘરબાર (2), ટાઇગર (2), દિવસથી (2), આનંદ (2), મંદિર (2), અડરોજા (2), દિવસમાં (2), સાથીઓને (2), છેલ્લા (2), ખાતા (2), કલાકનો (2), રાખી (2), જોખમ (2), ઘરો (2), ઘરોની (2), નામ (2), સાત (2), ભાઈ (2), કરૂં (2), સમાપ્ત (2), ઇતિહાસની (2), ઘટનાને (2), આપણા (2), ભૂલી (2), ભવિષ્યમાં (2), પરિકલ્પના (2), મેન્ટેનન્સમાં (2), ખામી (2), અધિકારીઓએ (2), કરેલી (2), કાર્યવાહી (2), જવાબદાર (2), એવું (2), આપવો (2), તપાસ (2), ન્યાયિક (2), આંક (2), ઓગસ્ટે (2), દુકાન (2), બંધાવી (2), અંધારપટ (2), સોંપી (2), બાબુભાઈએ (2), જાઓ (2), ઓફિસમાં (2), ખાન (2), મોરબીને (2), બનાવી (2), બાબુભાઈ (2), પડતાં (2), પોલીસ (2), કમાન્ડન્ટ (2), હોમગાર્ડ (2), મોતના (2), બચી (2), બચ્યું (2), સીડી (2), બધું (2), મકાનોના (2), મહાસાગરની (2), ભરખી (2), બાજુથી (2), સમજાઈ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, જરૂરિયાત, સંતોષવા, બીજો, બનવાનો, કરીએ, અટકીએ, ૧૯૨૦માં, આઝાદી, બન્યું, બાંધ્યો, લાભ, વાંકાનેરની, ગામોને, મળવાનો, પહેલો, નાથવાનો, છેક, ૧૯૨૦ના, અરસામાં, રાજા, બાંધવાનો, ભારતના, સર્વમાન્ય, નિષ્ણાત, એન્જીનિયર, વિશ્વેસરૈયાને, તેડાવ્યા, પડતો, મેલ્યો, વખતના, દસ્તાવેજો, બાંધવા, જોઈતાં, નાણાંની, ખેંચ, લખધીરજીએ, માંડી, વાળ્યું, વાંકાનેરનાં, ગામડાં, સાર્વભૌમત્વનો, દેસાઈના, માનવા, કહેવાય, રોકી, તોપનું, નાળચું, કાયમ, તકાયેલું, દ્વીપકલ્પની, ફરતે, આવેલી, ડૂંગરોની, હારમાળામાંથી, ઝરણાં, ફૂટે, લીલાં, જંગલો, ઝરા, વાંકાનેરથી, વધીને, પ્રવેશે, પહોળાઈ, ફર્લાંગ, ૨૫૦, મીટર, વરસમાં, ભાગે, કોરી, કીચડ, ગારા, હોતું, કચ્છના, ઠલવાય, ચોમાસામાં, ભરાતાં, સમુદ્ર, એકાકાર, જાતની, માછલીઓ, મુખપ્રદેશમાં, વીતતાં, કચ્છનો, અખાત, સુકાવા, ખારાપાટની, શોષી, આવાં, પાત્રો, આપણને, સમાજજીવનનો, ચિતાર, મળીએ, અચકાતા, જનસેવા, પ્રભુસેવા, સગાવાદ, લાગવગ, ચશમપોશી, રુશ્, વતખોરીના, પ્રખર, વિરોધી, કોઈકને, કોઈક, મ્યુનિસિપાલિટી, રુશ્વતના, કીચડથી, ખરડાયેલી, દેસાઇને, મોરબીએ, આદર્શ, દરજ્જો, જાળવી, રાખ્યો, ઉત્સાહ, રાંધણ, રસોડાંને, શીતળા, માતાજીને, ઊનું, ફાવે, ચૂલો, ઠંડો, ટાઢું, ખાવાનું, રંધાઈ, પરમ, જન્માષ્ટમી, કૃષ્ણ, કનૈયાના, જન્મનો, ઓચ્છવ, મસ્ત, બધાંનાં, ઉમગે, કુબાવત, કદકાઠી, સેંથી, પાડીને, ઓળેલા, વાળ, મોઢામાં, પાન, ઠસોઠસ, ભર્યું, ઉત્તરે, શિક્ષક, તાલીમ, કૉલેજમાં, ભણાવે, દક્ષિણમાં, પેન્ટને, ધોતીમાં, સેવાનું, ભગવાનજીભાઈ, ખેતીને, ઉદ્યોગમાં, કારોબાર, જમાવ્યો, સિરેમિકનું, ધમધોકાર, ૧૯૭૦ના, દાયકાથી, ઘડિયાળો, દેશની, ભીંતો, સમયની, પ્રહરી, ગોઠવાવા, શેરીમાં, જૂના, જમાનાના, આલીશાન, મકાનમાં, કચરો, વાળતી, સોહામણી, યુવાન, સ્ત્રી, પરિવાર, દરબારી, ગાયક, દિવસો, કુટુંબના, સભ્યો, બીજાં, કામો, ફેલાઇ, શિક્ષણનાં, બોર્ડ, કુટુંબીઓમાં, હરીફાઈ, શૌકતભાઈ, સુરીલા, કોઈકે, સિંદૂર, પિવડાવી, તમને, આડરોજા, માર્કેટ, નાનો, ગલ્લો, કક્ષાનાં, સજીવ, પાત્રાલેખન, જનજીવનનો, કરાવે, ચરિત્રો, જીવતાં, ઊભે, સારી, નવલકથાનાં, તમામ, તત્વોથી, અનાગતના, આભાસ, વાચકના, મનમાં, વ્યાકુળતા, પેદા, દ્વિધામાં, નવલકથા, વળાંક, લેશે, જાણતા, હોવા, અનિચ્છાએ, ભયાવહ, અનાગત, ધકેલાતા, શૈલીની, પીંછી, કેવાં, દૃશ્યો, ઊભાં, દેખાડવા, થોડાં, વાક્યોનો, મુક્ત, સંક્ષિપ્ત, અનુવાદ, આપું, ધૂંધળી, ક્ષિતિજ, ઉપર, દેખાડ્યું, સાવ, સૂકીભાંઠ, જુલાઈ, પૂરો, ગુજરાતમાં, ડોકાયું, પૂર્વવત્, ટ્રાફિકનો, હૉર્ન, વગાડતો, ઊભરાય, આખલા, સિંહાસનો, ઑટોરિક્શાઓનાં, છડિયાં, સાયકલોને, સંભાળીને, ચલાવતા, નિશાળિયા, છોકરાઓ, પતિઓની, ખચાખચ, ઠાંસેલી, મોપેડો, સજ્જડ, વળગાડીને, બેઠેલી, પત્નીઓ, હટાવી, સદીઓની, સમૃદ્ધ, રાજાશાહીના, ભવ્ય, વારસાને, નિરખવાની, ગતિમાન, ચિત્ર, સરકવા, ગોઝારી, ફળ્યો, જાડેજા, વંશનું, રાજ, ફૂલતુંફાલતું, શિલ્પોને, પેરિસ, કરત, કમર, કસી, ભૂતકાળની, ઘટનામાં, ફળેલા, સ્મૃતિઓના, ભંડકિયામાંથી, સાચો, લોકગીત, પુસ્તકની, ભરવા, જિયાજી, ઘોડે, ચડીને, સ્ત્રીને, ચળી, વારવા, ઉપાડી, કૃતનિશ્ચય, અંતે, વહાલી, આપતી, તારૂં, વૂટને, દાયકાની, આડેપર, લખધીરનગરના, નિવાસીઓને, ઑફિસોમાં, ભાવિ, લાભને, ત્રાજવે, તોળાય, ૧૯૫૫થી, દાયકા, પછીયે, ગામવાસીઓને, ગંધ, ખેલ, ગામોની, હજારની, વસ્તીએ, ચોથા, ગામની, ભાગની, ખેતજમીન, ડૂબમાં, કર્મચારીઓના, મોઢેથી, ગામલોકોને, જાણવા, ઘણાની, આંખમાં, અનિશ્ચિત, ભાવિના, ઓળા, ઘરબારને, જળસમાધિ, લેતાં, જોવાનાં, પેટ, ભરતાં, રેલાવાનાં, ખેતીની, નવાં, આજીવિકાનાં, સાધનો, શોધ, આદરવાની, ડૅમની, દલીલો, વાંધાને, ઠોકરે, ચડાવ્યો, ત્રણમાંથી, ખરૂં, બદલીને, જવાથી, કશાં, આપ્યા, વિના, નવા, બનાવવાનો, થશે, વસાવવાનો, ઓછો, ૧૯૬૩માં, સૂચિત, ખર્ચનો, કાઢવાની, વહીં, બનાયેંગે, નારો, બદલવાથી, બીજાંયે, મનગમતું, તારણ, શોધી, કાઢ્યું, વસાવવાં, ચીમકીને, કાને, ધરી, દાયકાના, આરંભે, આધારે, રાખવાના, કુલ, ઊંચાઈ, વાંધાનો, આવકનો, તાબડતોબ, સુધાર્યો, બનાવાયો, હાઇડ્રોગ્રાફની, સદંતર, ઉપેક્ષા, સમજાયું, વરસાદના, અટકળોનો, વાંધા, ૧૯૬૧માં, પત્ર, લખીને, સરકારનો, ઊધડો, અમારી, ટિપ્પણીને, અનુભવજન્ય, આધાર, રાખવામાં, બેકાળજી, ભૂલવું, રાજ્યનું, અસ્તિત્વ, આજનું, રાજ્ય્નું, વિભાજન, ૧૯૬૦માં, ગુજરાતનું, યોજનાની, સમીક્ષા, મોકલાવ્યો, મુદ્દો, સૌરાષ્ત્ર, ઇજ્નેરોની, આકરી, ટીકા, ઇજનેરોનો, ખાટલે, ખોટ, છોડાય, લીધું, ગરનાળામાંથી, આવક, cpwcએ, સૂચવ્યું, ઇજનેરો, લેવાનું, રીત, એકમમાં, ઓળખાય, ઇજનેરોને, સંઘરી, રાખેલું, જાનમાલની, પારાવાર, ખુવારી, મજબૂત, કોંક્રીટથી, દીવાલોમાં, ભંગાણ, માટીના, દુશ્મન, બનતી, અંદરથી, કાચી, ધસમસતું, તાણી, આંતરિક, દીવાલની, બહારની, એકસરખી, ધસમસતો, દીવાલે, ખૂણો, બનાવ્યો, પાડી, લૅન્ડ, સ્લાઇડ, ઓળખાતી, ઘટના, જેવું, પર્વતો, ગાબદું, ફસકીને, ગોઠવાઇ, બાબતોમાં, બેદરકારી, દેખાડવાનું, પડવાથી, બનાવવા, માફકસરની, વધુમાં, કેટલો, સમયમાં, જમા, મેળવીને, હિસાબ, કાઢ્યો, પ્રકારના, એકીવખતે, ભરાયું, મદદે, લેવાયો, કવાયત, પ્રોજેક્ટ્નો, cwpcને, મોકલ્યો, બાંધકામમાં, વસ્તીને, બચાવવાની, કેન્દ્રિત, દીવાલોને, પહોંચે, પ્રોજેક્ટ, મહત્વાકાંક્ષી, નહેરુ, યુગમાં, બનતા, બંધોની, સરખામણીએ, કદનો, ગણાતી, પરનો, ખંતની, માણસજાત, રોકવા, તેટલા, પ્રમાણમાં, રોકાયેલા, વધી, સેન્ટ્રલ, વૉટર, ઍન્ડ, કૉર્પોરેશન, સમક્ષ, બમણો, ૪૩૬, ચોરસ, માઇલનો, જળગ્રાહી, વિસ્તાર, નિરધારવામાં, આટલો, બાંધવામાં, ગંજાવર, હોવાથી, માટીનો, યોજના, બનાવવાનું, તળપ્રદેશમાંથી, થવાની, લેખકોઃ, વધ્યા, ટનબંધ, માટીમાંથી, દીવાલના, છેડેથી, પશ્ચિમ, માટીથી, લથપથ, મેદાન, પશ્ચિમી, હોવી, જોઈતી, વિશાળ, લક્ષ્મણરેખાને, તોડી, ચૂક્યો, રોકવાનો, જોધપરના, અવાજમાં, તિરસ્કાર, તૂટ્યા, બેભાન, ઢળી, બંધમાંથી, સાડાચારે, ડ્રાઇવરે, હંકારવાની, પહોંચીને, રાજકોટ, કલાકો, જૂની, ગાંડીતૂર, મહેતાને, બેસવા, ચાલી, લાઇનો, ખોરવાયેલી, અધિકારીઓનો, સંપર્ક, સાધી, છોડ્યાને, શકતી, જાણી, હતાશાથી, ઊતરે, વરસતા, ઇજનેરે, ઓચિંતું, કુતૂહલ, જોઈ, પગની, ઘૂંટી, ઘૂંટણ, કમરે, માની, માથું, ધુણાવતા, પાણીમાંથી, ઊંચાણમાં, બેઠું, ફર્યા, પ્રશ્ન, અઠવાડિયાંઓ, મહિનાઓ, પુછાતો, સાડાપાંચ, વાહનમાં, સનાળામાં, જવાય, પાટે, ચડ્યું, તજવીજમાં, એવામાં, ગેસ્ટ, હાઉસમાં, ત્યાંથી, કલેક્ટરને, સલામતીની, કલેક્ટરની, રસ્તાઓ, વળ્યાં, સલામતીભર્યું, માન્યા, વાહન, કામમાં, પરોવ્યું, ડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટનો, પૂરનાં, બેનરજીના, સંતોષની, આભા, પ્રગટી, વણસતી, રજાઓ, કામની, મેળવ્યા, ખેતીવાડીપ્રધાન, ઊભા, વહીવટીતંત્ર, નિરીક્ષણ, ગાંધીનગરથી, ખસેડવાના, અમદાવાદથી, હેલીકૉપ્ટર, મેળવી, લીધાં, ઊભું, થવાના, કલેક્ટરે, લશ્કરનાં, મથકોને, નૌકાઓ, વિનંતિઓ, લીલાપરના, લખધીરનગર, ખસી, ખતીજાબેને, સવારના, કામમાંથી, પરવારીને, ઊંચાણવાળા, બજાર, લોકોનાં, પેટનું, હલ્યું, શહેરના, ભાગમાં, હરિજનવાસથી, કબીર, ટીંબાના, લોકોના, જોખમમાં, વજેપરમાં, નાસભાગ, રોડ, ઉતાવળા, ભીડ, વિસ્તારોમાં, કુબાવતનું, કુટુંબ, ખતીજાબેનના, કુટુંબની, સ્ત્રીઓ, સુદ્ધાંએ, દેવાનું, ભયની, શંકા, વાગ્યાની, આસપાસ, ડેમનો, લાવી, ડેમનાં, લોકોની, મદદ, જુવાનિયાઓ, ટ્રકમાં, ફેરવવાની, મથામણ, ગરજતો, ક્રોધિત, મહેરામણ, પગોને, પલાળતો, કલાકેકની, પીઠ, અફળાવા, પડતું, નિવેદનમાં, કેબલ, સાંકળ, બીક, મૂકી, દોષ, આપતા, તૂટવાની, શક્યતાની, ચેતવણી, ડિસ્ટ્ર્રિક્ટ, મૅજિસ્ટ્રેટ, મધરાતે, છોડવું, ત્યાંના, ખસેડવા, સબડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટની, દેસાઈ, કામદારો, નિષ્ફળ, પ્રયાસો, સાક્ષી, બન્નેએ, છોડવાનું, ઘટાડવા, પાણીનું, દબાણ, દીવાલથી, કહેવું, જોઈતું, અત્યારે, કદાચ, ખ્યાલ, ૧ની, કેદમાંથી, છૂટેલા, મહાસાગરના, ફુત્કાર, કામદારોના, સાથ, જનરેટરનો, પહોંચતો, ગરનાળાના, લપસણા, માથા, રેલિંગ, પકડીને, એણે, ઇલેક્ટ્રિક, મોટરોની, હાર, સત્તર, નંબરનાં, નાકાંની, મોટરોનાં, ઢાંકણ, ખોલીને, તપાસ્યા, રિપેર, સર્કિટ, સત્તરમા, નાકાની, વીજચુંબકીય, બ્રેક, કલાકની, નાકાંને, માપતા, પાકો, શક્તો, વધતી, સ્થાપિત, થોડું, માનો, થતો, વધતું, સુસ્તી, તોફાનમાં, માથે, ચોંક્યા, કામે, દોડ્યા, આવતાં, રૂમના, કન્સોલ, બટનો, દબાવવા, માંડ્યાં, ખૂલવા, મૅકેનિકે, ધસે, બબ્બે, ખોલ્યાં, અઢારમાંથી, સોળ, પંદરમું, સત્તરમું, મચક, થીઓ, સર્વંસર્વા, ટેલીગ્રાફ, ઑપરેટર, ગરનાળા, હાંફળોફાંફળો, મહેતાનો, છોડાવાનું, ધસમસતાં, માઇલનું, અંતર, આવવાનાં, સાહેબનો, હુકમ, ઈંચ, ખોલેલાં, મોહને, ચૂંચી, પ્રયાસ, સપાટીથી, સામાન્ય, સુપરવાઇઝાર, સૂનો, વારે, કાર, પરમાર, ગાંધીનગરમાં, તંત્ર, લડીને, ફરતા, વર્ગની, શક્તિ, પ્લૉટમાં, પાણીથી, ઊભરાતા, રસ્તાઓને, ટાળીને, કેમે, પરમારની, કારને, કૉલેજ, કઈંક, ચોખ્ખો, શહેરમાં, બથ્થંબથ્થા, કરતી, આખલાઓ, પહોંચતા, મણીમંદિરના, ચોગાનમાં, તાજ, મહેલની, લાલ, કાંપ, એકઠો, મોડું, ઊચક, વાટ, પાસેની, ગલીઓમાં, જોવામાં, ગાળ્યો, ભગવાનની, પૂજા, જમ્યા, સૂવા, વરસતો, પ્રિય, પહોંચતાં, એનું, જુદું, રૂપ, કામવાળી, ચણિયા, પોલકામાં, ધ્રૂજતી, રાહ, જોતી, તરવરતો, બોલી, નાગ, ઘુસી, કામવાળીને, શુક્લસાહેબ, નદીની, પેલે, રાજમહેલની, કાચની, બારીઓ, વરસાદનાં, ટીપાં, જોરથી, અફળાયાં, દરવાજાની, વર્ષોથી, શાંત, રહેલા, બાગમાં, ઝરમર, એકલો, શાંતિનો, ભંગ, કરતો, આર્ટ્સ, પ્રિન્સિપાલ, શુક્લ, સાડાઆઠના, રાજમહેલ, પાસેથી, ઉંમર, પચાસેકની, કદકાઠીને, શોભે, ટટ્ટાર, લખધીરજી, એન્જીનિયરિંગ, પ્રોફેસરે, જમવા, નોતર્યા, પાર્ટી, પુખ્ત, વયનાં, સંતાનો, આઠમના, તહેવારો, એકઠાં, માળિયામાં, ઢળતાં, મિયાણાઓએ, રમઝાનના, રોઝા, વાલેરાના, ઇફતાર, નિરાંતે, રાજાનો, જમાનો, પરિવારના, ગવૈયાઓ, દરબારમાં, મલ્હાર, ગાતા, તારીખની, જરા, પોરો, ખાધો, ઝીણા, મચ્છરિયા, મૂશળધાર, ઉધમ, માળિયાના, શાંતિ, ભાગવું, રહેવું, લીલાપરવાળા, ભગવાનજી, પટેલનો, ક્વાર્ટરમાં, કુબાવતનો, શ્રાવણ, બોળચોથના, આગલા, વણસ્યો, બૈરાં, છોકરાં, થવાનો, માણતાં, શણગારીને, ટોળાં, વધતાં, પહોંચવાની, મોટેરાંઓ, કપડાં, સાચવીને, વહેતું, મોજનો, પૂર્વે, અડરોજાનો, ભૂત, પાનભંડાર, દુકાનોનાં, શટરો, મેઘાડંબર, જામ્યો, દુકાનદારો, ઘરભેગા, રહેતું, દરરોજ, ઈંચથી, રૂમમાંથી, વીજળીક, સાધનોથી, હાથથી, ફેરવીને, મહિનાથી, સાદું, જરૂરી, બંધનાં, નાકાંના, લેવાની, નાખવાના, મુશ્કેલી, સિંચાઈ, મળતી, મર્યાદિત, નદીના, પટમાં, માપવાના, ગેજ, મળવામાં, જતો, સૂઝથી, જળાશયના, કાઢીને, નાખવા, જળાશયની, જેથી, ઓચિંતાં, ખર્ચની, લાભની, ગણતરી, જળાશયને, પૂરી, ભરેલું, રાખવાનું, એંધાણ, બંધના, મોહનનો, રાબેતા, કરવાપણું, કાચાં, સમુદ્રમાં, મોજાં, ઊછળ્યાં, કેટલાંયે, બંદરો, કરવાં, વીજળીના, થાંભલા, લાઈનો, શહેરોના, સંડાસોમાં, રસ્તાની, ગટરોનાં, પહોંચવા, કામધંધા, સંકટના, સામના, હોમગાર્ડને, રાહતકામે, લગાડી, દીધા, કેટલીયે, નદીઓ, કાંઠો, જળાશયો, બંધો, છલકાવા, ભાદર, ડૅમનું, ઊભરાવા, વધારાના, દેવા, ઑગસ્ટના, ગઈગુજરી, ચોથી, બારે, મેઘ


Text of the page (random words):
હ્યા પરંતુ રાજકોટમાં ૧૨મી ઑગસ્ટની વહેલી પરોડે સાડાત્રણે ગમબૂટ અને રેઈનકોટમાં સજ્જ કલેક્ટર બેનરજી કંટ્રોલ રૂમમાં પહોંચ્યા ત્યારે એમના મગજમાં મોરબીનો વિચાર પણ નહોતો એમનું ધ્યાન તો સૌરાષ્ટ્રના બીજા ડૅમો પર હતું એક ગામમાં સપડાયેલા લોકોને બચાવવામાં કલેક્ટરનો આખો દિવસ ગયો હતો ચોવીસ કલાકથી આંખે મટકું પણ નહોતું માર્યું કંટ્રોલ રૂમમાં પણ કલેક્ટર આવ્યા ત્યારે કર્મચારીઓ અડધા ઊંઘમાં જ હતા માત્ર વાયરલેસ ઓપરેટરોને આરામ નહોતો બેનરજી આવીને પોતાના શરીરને એક ખુરશીમાં ફંગોળે છે પટાવાળો ચા લાવે છે બેનરજી કંટાળા અને થાકથી ભરેલી નજરે કપ સામે જૂએ છે કપ ઉપાડીને પહેલી ચુસ્કી લે છે એક કર્મચારી અંદર આવે છે એક કાગળ સાહેબના હાથમાં મૂકે છે નજર પડતાં જ બેનરજી ચમકી ઉઠે છે મોરબી કપ નીચે રાખી દે છે થાકેલું મન ફરી ધમધમ કરવા લાગે છે ૧૨મી ઓગસ્ટે સૌ પહેલાં મોરબી પહોંચનારી સરકારી ટુકડીને મોતના તાંડવનાં કમકમાટી છૂટી જાય એવાં પરિણામો પર નજર માંડવાની ફુરસદ નહોતી રાજકોટથી આવેલા પોલીસ અને હોમગાર્ડ અધિકારીઓનું ધ્યાન સૌ પહેલાં તો આવી હાલતમાં લૂંટફાટ ન થાય ઝઘડાઓ ન થાય તેના પર હતું ગમે તે થાય ચોરો અને બદમાશોને તો નહીં જ ફાવવા દેવાય તમે કઈં બોલતા નહીં જોયા કરો સજા આપવાનું કામ હું કરીશ જિલ્લા હોમગાર્ડ્ઝના કમાન્ડન્ટ ઊષાકાન્ત માંકડે મૅયર રતિલાલ દેસાઈને ધરપત બંધાવી માંકડે પછી પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું અમે સવારે છ વાગ્યે મોરબી પહોંચ્યા ત્યારે કેટલાયે લોકો દુકાનો લૂંટતા હતા જો કે દુકાનોમાં તો પાણી ભરાયાં હતાં એટલે એમના હાથમાં બહુ તો નહોતું આવતું પણ કોશિશ તો કરતા જ હતા કેટલાક તો લાશોના નાક કાન કાપીને સોનાના દાગીના લઈ જતા હતા એવા સમાચાર મળ્યા અમે એમને એવા ઠોક્યા કે નરક યાદ આવી જાય કલેક્ટર બેનરજી મોરબી પહોંચ્યા અને જોયું કે ઠેરઠેર લાશો રઝળતી હતી રોગચાળો ફેલાય એવો ભય હતો શબોનો નિકાલ કરવાનો હતો હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ માંકડે આ કામ સંભાળ્યું લાશોની હાલત એ હતી કે હોમગાર્ડ એને હાથ કે પગથી ખેંચે તો ચામડી ફાટી જતી અને પાણીની સેર છૂટતી લાશનો હાથ સીધો કરવા જાય તો છૂટો પડીને હાથમાં આવી જાય મોટા ભાગનાં શબોને કેરોસીન છાંટીને જ્યાંથી મળ્યાં હોય ત્યાં જ બાળી નાખવાં પડ્યાં ગાંધીનગરને મોરબીના સમાચાર ૧૩ કલાક પછી મળ્યા કલેક્ટર બેનરજીએ ખેતીવાડી પ્રધાન કેશુભાઈને સૌ પહેલાં જાણ કરી દીધી હતી કેશુભાઈએ મુખ્ય પ્રધાન બાબુભાઈ જસભાઈ પટેલને જાણ કરી ૬૮ વર્ષના મુખ્ય પ્રધાન સામે એમની બીજી મુદતની લગભગ અધવચાળે મોટી માનવીય હોનારત પડકાર બનીને આવી ઊભી હતી એમણે મુખ્ય સચિવને તરત જાણ કરી અને પહોંચી ગયા અમદાવાદમાં આકાશવાણી કેન્દ્ર પર જલદી આખા રાજ્યને એક સાથે સંદેશ આપવો હોય તો રેડિયો જ કારગત સાધન જેવો હતો તે પછી મોડી રાત સુધી રાહતકામોની વ્યવસ્થામાં લાગી ગયા અને બીજા દિવસની સવારે ૧૩મી તારીખે મોરબી પહોંચી ગયા મુખ્ય પ્રધાનની ઓફિસથી થોડે જ દૂર ખેતીવાડી વિભાગના સચિવ એચ કે ખાન ૧૧ દિવસની પૂરરાહત કામગીરીમાંથી થોડી નવરાશ મળતાં પોતાની ઓફિસમાં ૧૨મી ઓગસ્ટની બપોરે જમીને સોફા પર આડે પડખે થયા હતા પણ દરવાજા પર નજર પડતાં સફાળા બેઠા થઈ ગયા મુખ્ય સચિવ એમના દરવાજે હતા મુખ્ય સચિવે ખાનને મોરબીની હોનારતની વાત કરી અને જણાવ્યું કે કેશુભાઇ સાથે મસલત કરીને મુખ્ય પ્રધાને એમને ખાસ રાહત સચિવ બનાવ્યા છે ખાને તરત એક ઉચ્ચ પોલીસ અધિકારીની મદદથી ઈજનેરો અને બીજા નિષ્ણાતોની એક નાની ટીમ બનાવી અને મોરબી પહોંચ્યા ખાને ત્યાં જઈને જે રિપોર્ટ મુખ્ય પ્રધાનને આપ્યો તેમાં રાજ્યની સંપૂર્ણ સત્તાની માગણી કરી બાબુભાઈએ એમને નાણાકીય સહિતની બધી સત્તા સોંપી દીધી રાજ્યમાં મોરબીની હોનારતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા ધર્માદા સંસ્થાઓએ તરત પોતાની ફરજ સમજીને રાહત સામગ્રી ખાદ્ય પૅકેટો મોકલવાનું શરૂ કરી દીધું મુખ્ય પ્રધાને મોરબીને જ પોતાનું ઘર અને ઓફિસ બનાવી દીધું તેઓ રાહત કૅમ્પમાં જ બીજા શરણાર્થીઓ કે સ્વયંસેવકો સાથે જ ખાતા અને રહેતા મોરબીની સ્થિતિનો આંક કાઢવા રોજ મીણબત્તી અને ફાનસોના પ્રકાશમાં સાંજે સૌ ભેગા થાય ચર્ચા કરે બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કરે સૌ સૂઈ જાય તે પછી બાબુભાઈ બીજી ફાઈલોના અંબારમાં નજર નાખે સૂવામાં સૌથી છેલ્લા ઊઠવામાં સૌથી પહેલા સવારે પણ રાહત છાવણીમાં ખાને બનાવેલી ઓફિસમાં મીટિંગ થાય મુખ્ય પ્રધાન આવે એક ખૂણામાં રાખેલા નાના ટેબલ સામે ગોઠવાઈ જાય કોઈ એમની સલાહ માગે તો ખાન તરફ આંગળી ચીંધીને કહી દે કે હું અહીંનો ઇન્ચાર્જ નથી હું પણ વોલંટીઅર જ છું મોરબીના અંધારપટ વિશે એક વાર રાતના ભોજન સમયે વાત થઈ મુખ્ય પ્રધાને એક સીનિયર ઇજનેરને જવાબદારી સોંપી બીજા દિવસે એમણે કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો જવાબ મળ્યો કે એમણે બધા જિલ્લાને લખવું પડશે બાબુભાઈએ કહ્યુ બેસી જાઓ અને જૂઓ એમણે બધા જિલ્લાઓમાં ફોન કર્યા અને આદેશ આપ્યો કે એમને ત્યાં જેટલી ચાલુ લાઇટો હોય તેમાંથી અમુક મોરબી મોકલાવે આખું ગુજરાત ભલે અંધારામાં રહે આવતી કાલે સાંજે પાંચ વાગ્યે મોરબીમાં સો ટકા પ્રકાશ હોવો જોઈએ આ માટે એમણે ચોવીસ કલાકનો સમય આપ્યો ચોવીસ કલાક પૂરા થયા ત્યારે મોરબી ઝગમગી ઉઠ્યું હતું પરંતુ બધા વિનાશને ભૂલીને જીવન પાછું આવવા માગતું હતું ૧૫મી ઓગસ્ટે પ્રતાપભાઈ અડરોજા પોતાની પાનની દુકાન ખોલવા ગયા તો અંદર માટી સિવાય કઈં નજરે જ ચડતું નહોતું એમણે પાનનો ધંધો જ બંધ કરવાનો વિચાર કરી લીધો પણ બીજાઓએ એમને હિંમત બંધાવી બીજા દુકાનદારે પોતાનો બધો સામાન પ્રતાપભાઈને આપી દીધો ૧૬મી તારીખે એમણે દુકાન ખોલી ત્યારે પાનના શોખીનોની લાઈન લાગી ગઈ એમાં રાહત કાર્યકરો લશ્કરી જવાનો અને શહેરીઓ પણ હતા લાઈનમાં એક ગ્રાહક તરફ સૌનું ધ્યાન જતું હતું એ હતા ખેતીવાડી પ્રધાન કેશુભાઈ પટેલ દરમિયાન મરણનો આંકડો વિવાદનો વિષય બની ગયો હતો સરકારી રાહે જાહેર કરવામાં આવ્યું કે એક હજારનાં મોત થયાં છે પણ બીજા આંકડા બહુ ભારે હતા મ્યુનિસપાલિટીના રેકોર્ડમાં ૧૮૨૯નો આંક નોંધાયો પણ હજી ઘણા અહેવાલ તો નોંધાયા જ નહોતા મોરબીના ધારાસભ્ય ગોકળદાસ પરમારે વિધાનસભામાં કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ હજાર જાન ગયા છે રાજ્યના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ મોરબી ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી જનતા પક્ષના સભ્યોએ આનો વિરોધ કર્યો પણ મુખ્ય પ્રધાને તરત એ માગણી સ્વીકારી લીધી એમણે પત્રકારોને કહ્યું કે ગુજરાત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને એમણે ન્યાયિક તપાસ પંચના અધ્યક્ષ તરીકે એક જજનું નામ સૂચવવા વિનંતિ કરી છે ન્યાયમૂર્તિ બી કે મહેતાના તપાસ પંચને ત્રણ બાબત સોંપાઇ ૧ બંધની પરિકલ્પના નિર્માણ ડિઝાઇનઅને મેન્ટેનન્સમાં કોઇ ખામી હતી કે કેમ ૨ હોનારત અટકાવવા માટે સરકારી અધિકારીઓએ કરેલી કાર્યવાહી યોગ્ય હતી કે કેમ અને ૩ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેના ઉપાય જો કે લોકોને આશા નહોતી કે આનાં કઈં પરિણામ આવશે અને થયું પણ એવું જ નોકરશાહીને લાગ્યું કે આમાં એમનો જ કોઈ સાથી ફસાશે પંચે આપેલી સમયમર્યાદામાં રિપોર્ટ ન આપવો અધૂરી માહિતી આપવી વગેરે અનેક રસ્તા નોકરશાહીએ અખત્યાર કર્યા છેવટે ૧૯૮૦ની ૩૧મી માર્ચે ગુજરાતના એડવોકેટ જનરલે ૧૮૧ પાનાનો રિપોર્ટ રજુ કર્યો તેમાં કહ્યું કે બંધની પરિકલ્પના બાંધકામ ડિઝાઇન કે મેન્ટેનન્સમાં કઈં જ ખામી નહોતી દુર્ઘટના કુદરતી કારણોસર સર્જાઈ કેમ કે જેટલા પૂરની કલ્પના કરવામાં આવી હતી તેના કરતાં બમણું કે ત્રણગણું પાણી આવ્યું પાણીની જાવક માટેનું ગરનાળું પણ બરાબર હતું કારણ કે આવા પૂર તો એક હજાર વર્ષમાં પણ ન આવે વળી અધિકારીઓએ લોકોને ચેતવવા માટે કરેલી કાર્યવાહી પણ પૂરતી હતી મચ્છુ ડેમની દુર્ઘટનાને રાજકારણીઓ અને નોકરશાહો સાથે મળીને ગળી ગયા મોરબી માટે કોણ જવાબદાર શું જવાબદાર આના જવાબ મળવાના હજી બાકી છે રિપોર્ટો સરકારના ભેદી ભંડકિયામાં કેદ છે મોરબીની યાતનાની ગાથા સમાપ્ત કરતાં ઉત્પલ અને ટૉમ એક મહત્વનો સવાલ આપણી સામે રજુ કરે છે મોરબીની દુર્ઘટના આપણા ઇતિહાસનું એક અગત્યનું પાનું છે એને ભૂલી જવાનું બરાબર ગણાય જેઓ ઇતિહાસને ભૂલી જાય છે તેઓ ભવિષ્યમાં પણ ભૂલો કરવાના જ છે આજે મોરબીની હોનારતની આ વ્યથાકથા સમાપ્ત કરૂં છું ત્યારે આનંદ થાય છે એમ કહેવા જેવી કથા નથી જ એની મને ખબર છે એક જાતનો સંતોષ જરૂર છે કે ગુજરાતના ઇતિહાસની એક ઘટનાને ભુલાવી દેવાના બધા પ્રયત્નો સામે ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન નામના બે જુવાનિયાઓએ જે અવાજ ઉઠાવ્યો છે તેમાં મારો નબળો વિલંબે પ્રગટેલો સ્વર પણ ભળે છે એમનો વિરોધ આ ઘટનાને સરકારી અને નોકરશાહીના માર્ગે ભુલાવી દેવાઈ છે તેની સામે તો છે જ પણ ખરો વિરોધ એને આપણે પોતે જ આપણા સામુહિક માનસમાંથી પણ ભુલાવી દીધી છે તેની સામે છે એક લોકશાહી દેશના નાગરિક તરીકે સરકારને મહત્વના પ્રશ્નો પૂછતા રહેવાની આપણી ફરજ છે એક વાર ચૂક્યા તો આવી ભૂલ કરવી એ આપણી ટેવ બની જશે અથવા તો બની ગઈ છે ૪૦૦ પાનાના એક પુસ્તકને છ સાત હજાર શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરવો એ એક દુ સાહસ જ છે એ દુ સાહસમાં મારે બહુ કઠોર પસંદગી કરવાની હતી મેં જેટલું અહીં આપ્યું છે તેના કરતાં વધારે છોડ્યું હશે એ તો કોઈ પણ સમજી શકશે એટલે બન્ને લેખકો ભાઈ ઉત્પલ અને ભાઈ ટૉમની ક્ષમા યાચના સાથે આ પુસ્તક મૂળમાં વાંચવાની આપ સૌને ફરી ભલામણ કરૂં છું like loading author dipak dholakia posted on 09 04 2013 categories uncategorized tags dam disaster disaster utpal morbi morvi tom utpal tom 13 ટિપ્પણીઓ the morbi disaster 5 માટે the morbi disaster 4 no one had a tongue to speak પુસ્તકનો પરિચય 4 લેખકો ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન ૧૯૭૯નો દુકાળ ઑગસ્ટના પહેલા ત્રણ દિવસમાં જ ગઈગુજરી બની ગયો ચોથી તારીખે તો બારે મેઘ ખાંગા થયા અને આસપાસનાં ખેતરો સરોવર બની ગયાં શ્રાવણના વરસાદે આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર બોલાવી દીધો હતો લોકો ઘરોની બહાર નીકળી શકે એવી સ્થિતિ નહોતી સતત આઠમા દિવસે પણ હાલત એ જ રહી મેઘરાજા ખમૈયાં કરવાનું નામ જ નહોતા લેતા વાદળાં ઉત્તર ભણી જવાને બદલે સૌરાષ્ટ્ર પર જ ગોળ ચકરડી ઘૂમતાં રહ્યાં સૌરાષ્ટ્રમાં ઘણાં કાચાં ઘરો ધસી પડ્યાં અરબી સમુદ્રમાં મોજાં વીસ ફુટ ઊછળ્યાં અને કેટલાંયે બંદરો બંધ કરવાં પડ્યાં વીજળીના થાંભલા અને ટેલીફોન લાઈનો ખોરવાઈ ગઈ શહેરોના રસ્તા પાણીમાં હતા સંડાસોમાં થઈને રસ્તાની ગટરોનાં પાણી ઘરોની અંદર પહોંચવા લાગ્યાં કામધંધા બંધ પડી ગયા હતા સંકટના સામના માટે સરકારે હોમગાર્ડને રાહતકામે લગાડી દીધા હતા ઑગસ્ટની દસમી તારીખે તો કેટલીયે નદીઓ કાંઠો વટાવીને વહેવા લાગી હતી જળાશયો અને બંધો છલકાવા લાગ્યાં હતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડૅમનું જળાશય ઊભરાવા લાગ્યું હતું અને એનાં નાકાં વધારાના પાણીને વહી જવા દેવા માટે ખોલી નાખવાં પડ્યાં હતાં આમ છતાં મચ્છુ બંધ બે સામે પણ જોખમ હોય એવાં એંધાણ તો દસમી તારીખે પણ નહોતાં બંધના મૅકેનિક લક્ષ્મણભાઈ મોહનનો દિવસ તો રાબેતા મુજબ જ પસાર થયો હતો અને એમણે કઈં ખાસ કરવાપણું પણ નહોતું છેલ્લા ચાર મહિનાથી લક્ષ્મણ અને એના છ સાથીઓ ડૅમ પર જ રહેતા હતા એમનું કામ બહુ સાદું પણ જરૂરી હતું એમણે બંધનાં નાકાંના દરવાજા બરાબર કામ આપે છે કે નહીં તેની કાળજી લેવાની હતી અને જરૂર પડે તો દરવાજા ખોલી નાખવાના હતા કામ તો આટલું જ હતું પણ મુશ્કેલી એ હતી કે એમને સિંચાઈ ખાતા તરફથી વરસાદ વિશે જે માહિતી મળતી તે બહુ જ મર્યાદિત હતી મચ્છુ નદીના પટમાં વરસાદ માપવાના માત્ર બે ગેજ હતા અને તે પણ એની માહિતી મળવામાં ચોવીસ કલાકનો સમય જતો એમની પાસે તો માત્ર એક જ રસ્તો હતોઃ પોતાની સૂઝથી જળાશયના પાણીનો કયાસ કાઢીને વધારે પાણી હોય તો દરવાજા ખોલી નાખવા વળી જળાશયની સંગ્રહ ક્ષમતા કરતાં ઓછું પાણી રાખી શકાય કે જેથી ઓચિંતાં જ બહુ ઘણું પાણી આવી જાય તો જોખમ ન રહે પરંતુ ખર્ચની સામે લાભની ગણતરી કરતાં જળાશયને એની પૂરી ક્ષમતા સુધી ભરેલું રાખવાનું હતું આઠ દિવસથી જળાશયમાં સમાઈ શકે એટલું પાણી સતત રહેતું હતું નાકાં તો વીસ ફુટ ખૂલી શકે એમ હતાં પરંતુ આ આઠ દિવસમાં લક્ષ્મણ અને એના સાથીઓને દરરોજ થોડા ઈંચથી વધારે ખોલવાની જરૂર પણ નહોતી પડી ડેમ પરના કંટ્રોલ રૂમમાંથી એમણે વીજળીક સાધનોથી દરવાજા ખોલવાના રહેતા વીજળી ન હોય તો જનરેટર પણ હતું જ અને તે પણ કામ ન આવે તો હાથથી શાફ્ટ ફેરવીને દરવાજા ખોલવાના હતા ૦ ૦ ૦ દસમી તારીખની સાંજે વરસાદે જરા પોરો ખાધો ઝીણા મચ્છરિયા છાંટા જ રહી ગયા પરંતુ એ તો થોડા જ કલાક માટે વળી એવો જ મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો પરંતુ આખા સૌરાષ્ટ્રમાં વરસાદે જે ઉધમ મચાવ્યો હતો તે જોતાં મોરબી માળિયાના જીવનમાં શાંતિ હતી અહીં લોકોને ઘરબાર છોડીને બીજે ભાગવું નહોતું પડ્યું ઉલ્ટું ઘરમાં જ ભરાઈ રહેવું પડ્યું હતું લીલાપરવાળા ભગવાનજી પટેલનો આખો દિવસ ઘરમાં જ ગયો ટાઇગર ક્વાર્ટરમાં કનુભાઈ કુબાવતનો શ્રાવણ બોળચોથના આગલા દિવસથી જ વણસ્યો હતો આજે એ બહાર નીકળ્યા ત્યારે બૈરાં છોકરાં વરસાદ બંધ થવાનો આનંદ માણતાં શણગારીને નીકળી પડ્યાં હતાં મંદિર તરફ ટોળાં આગળ વધતાં હતાં અને કનુભાઈ ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા મોટેરાંઓ તો કપડાં સાચવીને ચાલતા હતા પણ બાળકોને તો વહેતું પાણી મળ્યું એટલે એમની મોજનો તો પાર નહોતો જો કે મોરબીની ઉત્તર પૂર્વે જ્યાં પ્રતાપભાઈ અડરોજાનો ભૂત પાનભંડાર હતો ત્યાં દુકાનોનાં શટરો બંધ હતાં વરસાદ બંધ પડ્યો પણ મેઘાડંબર જામ્યો હતો એટલે અડરોજા અને બીજા બધા દુકાનદારો વહેલા જ ઘરભેગા થઈ ગયા હતા માળિયામાં સૂરજ ઢળતાં મિયાણાઓએ રમઝાનના રોઝા છોડ્યા તો અહીં મોરબીમાં ખતીજાબેન વાલેરાના ઘરમાં પણ ઇફતાર પછી બધા નિરાંતે બેઠા હતા રાજાનો જમાનો હોત તો વાલેરા પરિવારના ગવૈયાઓ દરબારમાં મલ્હાર ગાતા હોત ૦ ૦ ૦ નદીની પેલે પાર રાજમહેલની કાચની બારીઓ પર વરસાદનાં ટીપાં જોરથી અફળાયાં મુખ્ય દરવાજાની અંદર આવેલા વર્ષોથી શાંત રહેલા બાગમાં ઝરમર વરસાદ એકલો જ શાંતિનો ભંગ કરતો હતો એ વખતે મોરબીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ટી આર શુક્લ એમનાં પત્ની સાથે રાતે સાડાઆઠના સુમારે રાજમહેલ પાસેથી થઈને ઘર તરફ જતા હતા એમની ઉંમર હશે પચાસેકની ઊંચી કદકાઠીને શોભે તેમ ટટ્ટાર ચાલતા હતા આજે એમને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના એક પ્રોફેસરે જમવા નોતર્યા હતા પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં વરસાદ એમને પ્રિય હતો પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું ઘરની કામવાળી ચણિયા પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી ચહેરા પર ભય તરવરતો હતો બોલી ઘરમાં નાગ ઘુસી આવ્યો છે કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા ૦ ૦ ૦ બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો થોડી વારે એક કાર પસાર થઈ ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો ગોકળદાસ પરમારની કારને એલ ઈ કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો પછી ઘરે ગયા ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો ૦ ૦ ૦ બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત પણ આજે લક્ષ્મણ અને એના સા થીઓ જ સર્વંસર્વા હતા રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો એના હાથમાં નાયબ ઇજનેર એ સી મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ ૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ ૨ સુધી પહોંચી આવવાનાં હતાં મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું એમ બે નાકાં મચક આપતાં નહોતાં રાતે સાડાનવે મચ્છુ બંધ ૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય તે ઉપરાંત સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧ ૯૬ ૦૦૦ ક્યૂસેક કરતાં એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો તો પણ પાણી વધતું જ જતું હતું ૦ ૦ ૦ સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા બન્નેએ પાણી છોડવાનું પ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 181 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-181


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 19 Aug 2026 14:47:34 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/tag/dam/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Wed, 19 Aug 2026 14:47:34 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=365.0

Meta Tags

title="Dam"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Dam – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/dam/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Dam વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size249737
load time (s)0.619118
redirect count1
speed download87586
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"