If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/language - language.

site address: wallsofignorance.wordpress.com/tag/language/ redirected to: wallsofignorance.wordpress.com/tag/language

site title: language...

Our opinion (on Monday 17 August 2026 18:57:23 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone

Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ language વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

છે, તે, પણ, તો, કે, કામ, અને, એક, માટે, નથી, જોઈએ, જોડણી, એમ, શકાય, રહે, હોય, શબ્દો, હવે, કોશ, બાબતમાં, આવી, ઉપરાંત, જે, આવે, શકે, ચાલુ, જરૂર, પરંતુ, થઈ, તેમાં, જેમ, કરી, તથા, ઉદાહરણો, લઈને, કોશની, આગળ, વ્યુત્પત્તિ, કરીને, થાય, કરવામાં, એવી, મદદ, જો, ની, કરવા, દ્વારા, શબ્દપ્રયોગો, પેઠે, આવ્યા, આથી, આવૃત્તિમાં, કોશમાં, નહિ, આપણી, તેમને, કાંઈક, આમ, તેથી, આવૃત્તિ, ત્યાં, એટલે, આજે, બધી, છૂટ, કરવું, ચિહ્ન, લાગે, પછી, આવૃત્તિની, પ્રસ્તાવના, નવી, સાહિત્ય, સંગ્રહ, dipak, સામગ્રી, ઉપર, કહી, શબ્દોની, એટલું, સ્વતંત્ર, શબ્દપ્રયોગ, કોઈ, અર્થ, ખૂબ, કેટલાક, પર, છીએ, હશ્રુતિ, અનુસ્વાર, મુશ્કેલી, પડે, પૂરી, ને, રીતે, જોતાં, પહેલી, સ્થાન, ઉઘાડું, કર્યો, તેને, ગણાય, જ્યાં, જૂના, મુખ્ય, કરે, લે, પ્રમાણે, નિયમ, ઠીક, નક્કી, સ્થાનોએ, અંગે, પાર્થ, નાણાવટી, એમના, પુસ્તક, અહીં, છેઃ, લેખક, દિલ્લી, આપવામાં, પુરસ્કાર, શ્રી, વિશેષ, ત્રીજી, લેખ, dholakia, spam, blocked, થયું, તેની, નહીં, ધ્યાન, ઊતરે, શિષ્ટ, ભાષાની, એવો, શો, ચર્ચા, કરવાની, ઉત્પન્ન, અમુક, શબ્દ, સાથે, કરવાનું, અમને, જરૂરી, ઉચ્ચારણ, વ્યક્ત, લઈએ, યશ્રુતિ, બે, સામાન્ય, જોડણીના, ખાસ, વખતે, હતી, પહોળા, કહેવું, નોંધ, વિષે, લખી, આપી, શંકાને, છેવટે, કરવાનો, પ્રશ્ન, રૂપે, શબ્દભંડોળ, નવા, તળપદી, બોલીઓમાં, સંઘરવા, અમે, સારી, મોટો, ભાષાપ્રેમી, એમાં, વિ૦, ઉદાહરણ, ટાંકી, ગુજરાતીના, અધ્યાપકો, એવું, થશે, ભૂલ, શબ્દોમાં, સ્પષ્ટ, જોઈ, કાવ્યની, નં૦, વિચાર, કાવ્યમાં, માત્રા, કવિઓ, શું, બહુધા, જેવું, ખોડાનું, વું, જગ્ત, જોડાક્ષરને, છૂટો, પાડી, માત્રાવૃદ્ધિ, લેવા, ઉમેરી, વગેરે, તેવી, દરેક, હજી, પારસી, ઠેર, વિજ્ઞાનની, પરિભાષા, ઊભું, શાસ્ત્રીય, તોય, કામો, દૃષ્ટિએ, ટાંકવાં, કાલક્રમે, કિંમત, ઓક્સફર્ડ, જેથી, આવું, ગ્રંથોની, પડી, આવાં, આભાર, પરવારી, ટૅગ, language, પાંચમી, આખી, આવતીકાલે, avsaad, naa, lekhak, parth, nanavati, તાજી, કલમનું, નામ, ૧૩, નો, પરિચય, મેળવવા, ક્લિક, વિનંતિ, મારી, બારી, ૨૪, અવસાદના, અકાદમી, આવતો, યુવાગૌરવ, વર્ષે, અનિલ, ચાવડાને, સવાર, મળ્યો, અહીંઃ, અકાદમીનો, યુવા, ચોથી, બીજો, અંતિમ, ભાગ, ગુજરાતી, shree, nar, ke, naaree, gandhiji, gujarat, ane, goojarat, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ગઈકાલથી, ઉપલબ્ધ, સાધનોમાંથી, લઈ, લીધી, ભાષામાંના, સંઘરાયેલા, પ્રયોગો, નોંધવામાં, શબ્દપ્રયોગોનો, એટલો, પહેલવહેલો, પૂરેપૂરો, હરગિજ, સાહિત્યમાંથી, ખોળવા, રચાવો, શક્તિનો, આપણને, નવો, ખ્યાલ, પૂરો, સંભવ, કોને, કહેવો, કહેવત, બેમાં, ફેર, બધા, પ્રશ્નોની, નોંધું, કહેવતો, સંઘરી, શબ્દોના, યોગથી, તેમના, શબ્દાર્થથી, વિલક્ષણ, કરાય, ગણીને, સંઘર્યા, શબ્દને, રૂઢિથી, વાપરવો, નોંધવા, પ્રયત્ન, આવ્યો, શબ્દપ્રયોગનો, કરનારાઓને, બહુ, રસિક, પડ્યું, હતું, સંશોધનની, દિશા, ખોલે, લિપિ, રોમન, જેવી, ધ્વનિને, ઘણી, સવડ, છતાં, ધ્વનિ, શ્રુતિ, આપણે, લિપિમાં, ઉતારી, શકતા, રૂઢિ, છોડી, ચલાવી, વિવૃત, વિદ્વાનોએ, સંકેતોનાં, સૂચનો, કરેલાં, વાપરીએ, ઓછી, લખનારી, પ્રજા, ઝીણવટની, ઝંઝટમાં, નિયમમાં, એમને, સ્વીકારવામાં, નડતી, કોશકારે, ઉચ્ચારણનાં, સ્થાનો, જોડણીની, સાથોસાથ, બતાવવાં, વાચક, જોશે, પરપ્રાંતી, ભાઈએ, માગણી, ઉચ્ચારો, અલ્પપ્રયત્ન, અકાર, સૂચવવામાં, યોજેલા, સંકેતો, સમજૂતી, સૂચનાઓમાં, સંકેતસૂચિમાં, આપ્યાં, વિષેની, ગુજરાતીકોશોમાં, વાર, જોકે, નર્મકોશકારે, વિસ્તૃત, વગેરેવાળા, યાદી, પોતાની, પ્રસ્તાવનામાં, ઉચ્ચારણની, કંઈક, ઉકેલ, દર્શાવી, મનાતો, ઉચ્ચાર, જોવાનું, પ્રશ્નને, વિવેક, ઊભો, પરિપૂર્ણતા, સાધવા, તપાસવી, નવું, કાર્યક્ષેત્ર, ઊઘડે, ભાષાના, પડ્યા, સાહિત્યમાં, ભાષા, બધેથી, વીણી, વીણીને, કોશનું, પ્રયોજન, સદાનું, માન્યું, એનો, સંઘરો, થયો, મિત્રો, ઉલ્લેખ, રા૦, પાઠકનો, કરવો, નિયમપૂર્વક, જુએ, પોતાના, રાખે, દર, મોકલી, ઉમેરાવી, અનેક, સહેજે, કેટલી, મદદથી, કોશનાં, બીજાં, અંગોમાં, સુધારાધારા, આવકારપાત્ર, કહેવાનું, પ્રાર્થના, કરીએ, અંદાજ, પોણા, લાખની, આસપાસ, પહોંચ્યું, હશે, નિયમોમાં, કશો, ફેરફાર, સુધારી, લેવામાં, ૧૦માં, ચાહ, નાં, રૂપોમાં, ચહાત, ચહાતો, તી, તું, લીધું, આવૃત્તિના, ચાહતું, આપ્યું, પરથી, આનંદની, વાત, નોંધવાની, ૧૯૪૦, માં, મુંબઈ, સરકારે, શિક્ષણ, પાઠયપુસ્તકો, જોડણીકોશને, માન્ય, પૂ૦, ગાંધીજીએ, લગભગ, ૨૫, વર્ષ, ઉપાડેલું, સફળતા, મેળવે, ઠરાવ, તેઓશ્રીએ, આનંદ, હતો, ઉતારું, છુઃ, એમનું, લખાણ, અગાઉ, પા, ૨૨, ઉતાર્યું, પાન, ગૂજરાતી, એવા, મથાળે, ગાંધીજીનો, જુઓ, લખતાં, યાદ, તેઓશ્રી, તેમની, આજ્ઞારૂપ, ફૂલીફાલી, જોવાને, સદેહે, વચ્ચે, મર્મમાં, આઘાત, પહોંચે, એમનાં, ચરણોમાં, અર્પણ, થયેલો, માનસ, વિધિથી, સાદા, ૩૨, શક્યો, વધી, માનીને, ચાલવું, કર્યા, સાચવવી, પદ્યની, જરૂરિયાતોને, કોક, વધારવી, ઘટાડવી, તેવાં, કાયમ, રાખી, હ્રસ્વ, દીર્ઘનાં, મૂકીને, લીધેલી, બતાવવી, ૩૨માં, બતાવ્યું, રીતમાં, કશી, અનુસરવામાં, બસ, ત્રીજું, સ્વીકારવા, અકારના, લોપને, છંદની, હે, વાંચવામાં, કહે, બીજી, જગ્યાએ, ક્, હેવું, લખવાથી, સરી, માત્રાલોપ, દેખાડવા, વપરાય, પૂરતી, સાચવવામાં, સરળતા, જગત, બહેન, બ્હેન, બેન, કરતાં, બ્, હેન, ઊલટી, લાગતાં, સાધે, પ્રકાશ, નું, પરકાશ, મેળવી, જોડાક્ષર, છંદને, વધારવામાં, સ્વામિન, સ્વામિન્ન, જોબન, જોબંન, માત્રામાં, લેવાતો, વધારો, સંકેત, સૂચવી, મૂળ, સાચવી, સારું, યોજવો, અઘરો, કવિને, લેવી, લેશે, કાવ્યના, પ્રકાશકો, ધોરણ, વિનંતી, આગળનું, કરાશે, થતી, તેમાંની, કેટલીક, બાબતો, ઊભી, પડેલા, પ્રાંતીય, બધું, ગુજરાતીનો, ઢબે, સેવા, તરફ, શિક્ષકોનું, યુનિવર્સિટીઓનું, જવા, લાગ્યું, પ્રગતિ, શબ્દભંડોળને, થયાં, અર્થોનાં, બાબત, કહેવાય, કોઈક, સ્થાને, ટાંક્યાં, અવતરણ, આવ્યાં, અનિવાર્ય, બૃહત્કોશમાં, ખરું, જોઈને, અર્થવિકાસ, ચકાસવામાં, ખરી, સાચો, પૂરતું, ખૂટે, કોશોમાં, પડેલી, હજારો, કાર્યાલય, પાસે, કાપલીઓમાં, નોંધો, પડેલાં, બધાં, ઉપરથી, અર્થો, નોંધાયા, તેમનાં, આપીએ, ચાલી, અર્થવિકાસની, એકઠાં, અંગ્રેજી, મહાકોશ, પદ્ધતિએ, કંડિકાઓ, રચવાનું, અત્યારે, દૂરનો, આદર્શ, ભાષામાં, સંશોધનકામ, વિદ્વત્તા, અત્યાર, સુધીમાં, એવાં, રેડાયાં, હાથ, ધરી, દાખલો, આપું, આપણા, કવિઓના, પ્રમાણભૂત, વાચનાઓ, સિદ્ધ, બહાર, તાત્કાલિક, ઉપાડી, સાહિત્યયુગોના, પ્રધાન, ગ્રંથો, પદ્ધતિ, કઢાય, કરવાને, આધારભૂત, વાચનાઓનું, સંપાદન, થવું, વાંચીને, કાપલીઓ, આપવા, ઇચ્છનારા, સ્વયંસેવક, વિદ્વાનો, મેળવવાના, કોશને, ડગલું, દરમિયાન, પ્રકારનું, જોતા, રહી, સંઘરાયા, વીણતા, રહેવું, સંશોધન, તુલનાત્મક, અર્થે, બંગાળી, સિંધી, નેપાળી, કાનડી, ઇત્યાદિ, ભાષાઓએ, પહોંચવું, ચાલતાં, ઉત્તરોઉત્તર, ખીલતો, વધતો, લાગી, મૅટ્રિક, કક્ષાના, વિદ્યાર્થીઓ, નાનો, વિનિત, રચવો, માફકસરની, કિંમતે, મળી, પાર, પાડવા, રૂ, ૧૨, આજની, તરફની, મોંઘવારી, વધારે, અંતે, આવૃત્તિને, સાંગોપાંગ, અનેકવિધ, મદદની, પાડનાર, સૌનો, માનું, છું, વગર, મેં, શરૂમાં, મુશ્કેલીઓમાં, શકાત, વખતસર, શકાયું, પરવરદિગાર, પરમેશ્વરનો, માનીએ, ૧૫, ૪૯, મગનભાઈ, પ્રભુદાસ, દેસાઈ,

Text of the page (most frequently used words):
અને (55), માટે (36), નથી (35), શ્રી (32), ઓક્ટોબર (30), જોડણી (30), કામ (30), જાન્યુઆરી (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), શબ્દો (28), ઓગસ્ટ (27), 2012 (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), ગુજરાતી (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (22), 2015 (22), હવે (22), જોઈએ (22), હોય (22), કરી (20), તથા (20), 2011 (19), 2013 (18), 2022 (18), એટલે (18), પરંતુ (17), આગળ (17), ગણાય (16), રહે (16), 2014 (15), રીતે (15), ત્યાં (15), આપણે (15), કર્યો (15), આવે (15), કોશની (14), અંગે (14), થાય (14), જેમ (14), શકાય (14), 2025 (13), કોશ (13), ત્રીજી (13), આપણી (13), શકે (13), આવી (13), તત્સમ (13), ગૂજરાતી (12), પછી (12), છીએ (12), વ્યુત્પત્તિ (12), બાબતમાં (12), dipak (11), નામ (11), ઉપરાંત (11), પ્રસ્તાવના (11), શબ્દોની (11), આવૃત્તિ (11), મારી (10), કરીને (10), શબ્દ (10), ઉપર (10), તેમાં (10), સાથે (10), કરવા (10), આવૃત્તિમાં (10), જરૂર (10), ફારસી (10), dholakia (9), ગુજરાત (9), થયો (9), તેની (9), આજે (9), કરવાનું (9), કોશમાં (9), આવૃત્તિની (9), અમે (9), રૂપે (9), એવી (9), કરવામાં (9), બારી (8), નવી (8), martyrs (8), freedom (8), struggle (8), સાર્થ (8), શબ્દોને (8), લઈને (8), બીજી (8), બધી (8), મળી (8), પહેલી (8), તેને (8), પ્રસ્તાવનાઓ (8), કોઈ (8), પ્રયત્ન (8), પ્રમાણે (8), મુશ્કેલી (8), નિયમ (8), wordpress (7), com (7), indian (7), language (7), જોડણીકોશ (7), નહીં (7), હતી (7), પાંચમી (7), નીવેદનમાં (7), ભાષા (7), જેવું (7), છતાં (7), મદદ (7), એને (7), કેટલાક (7), પડે (7), દૃષ્ટિએ (7), ફેરફાર (7), ઠીક (7), પ્રશ્ન (7), નહિ (7), જ્યાં (7), like (6), uncategorized (6), માં (6), ભાષાના (6), એટલું (6), ગાંધીજીના (6), આવ્યા (6), એવું (6), તેથી (6), પોતાના (6), કરવાની (6), અહીં (6), થશે (6), મળે (6), પરિભાષા (6), અર્થ (6), આપી (6), અમને (6), ઉચ્ચારણ (6), પરથી (6), સાહિત્ય (6), શબ્દપ્રયોગો (6), ઉદાહરણો (6), ચાલુ (6), શોધો (5), email (5), લેખ (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), શબ્દોમાં (5), કોશના (5), વખતે (5), છું (5), કોશનું (5), મુળ (5), સ્પષ્ટ (5), પ્રથમ (5), પ્રસ્તાવનાઓમાં (5), જગ્યાએ (5), ફક્ત (5), તેમ (5), જણાવ્યા (5), જુદી (5), લાગે (5), વિચાર (5), નવા (5), સાહિત્યમાં (5), કરવાનો (5), રૂપો (5), બને (5), છૂટ (5), અંગ્રેજી (5), એમાં (5), ઉચ્ચાર (5), કાંઈક (5), સામાન્ય (5), તેમને (5), જોડણીની (5), સંસ્કૃત (5), કરો (4), this (4), other (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), તૈયાર (4), એવા (4), કદાચ (4), અલગ (4), પાને (4), છેલ્લી (4), આવૃત્તીમાં (4), વાત (4), નોંધ (4), કેટલીક (4), આવૃત્તીના (4), જોડણીકોશને (4), અર્થો (4), દરેક (4), લોકો (4), ચોથી (4), એમના (4), વધારે (4), વાર (4), સુધી (4), બહુ (4), કહી (4), તેના (4), સાથેનો (4), જુઓ (4), તરીકે (4), લગભગ (4), બધા (4), એનો (4), શું (4), ચર્ચા (4), કરે (4), જૂના (4), સંઘરવા (4), ખાસ (4), સ્થાનોએ (4), એવો (4), ઉપયોગ (4), બીજો (4), કિંમત (4), જેવી (4), હશ્રુતિ (4), અનુસ્વાર (4), શબ્દોનો (4), તત્સમતા (4), શાળોપયોગી (4), શુદ્ધ (4), જોડણીના (4), ઠરાવ (4), આવ્યાં (4), આવૃત્તિના (4), આવૃત્તિઓની (4), ગુજરાતીના (4), http (4), jjkishor (4), jodni (4), ange (4), કરવું (4), આથી (4), ચિહ્ન (4), પેઠે (4), શરૂ (3), join (3), 180 (3), subscribers (3), blog (3), સંગ્રહ (3), gandhiji (3), ટિપ્પણીઓ (3), લેખક (3), ગાંધીજીએ (3), વચ્ચે (3), આપીને (3), એના (3), બનાવી (3), ગૂજરાત (3), બન્ને (3), જોડણીકોશમાં (3), મુજબ (3), છપાયું (3), પાંચેય (3), આવૃત્તીની (3), કુલનાયકશ્રીના (3), થયું (3), મેં (3), એમને (3), કરીએ (3), જુગલકિશોરભાઈ (3), બ્લૉગ (3), જુગલભાઈ (3), એમણે (3), થયેલી (3), આપવાની (3), વિશે (3), પ્રગટ (3), લખાયો (3), પુર્ણવીરામચીહ્ન (3), શક્ય (3), તેનો (3), લેવામાં (3), હોઈ (3), વિચિત્ર (3), મગનભાઈ (3), વિદ્યાપીઠ (3), તરફથી (3), ગુજરાતના (3), મોકલી (3), તેટલી (3), વિદ્વાનો (3), માગણી (3), વસ્તુ (3), સ્વતંત્ર (3), વગેરે (3), સિદ્ધ (3), વધારવી (3), આવ્યો (3), નાનાં (3), ભાઈએ (3), ખરું (3), યશ્રુતિ (3), ઇત્યાદિ (3), શિષ્ટ (3), અમારે (3), પડી (3), વિષે (3), ખ્યાલ (3), કેમ (3), ફેર (3), વધુ (3), મરાઠી (3), હિન્દી (3), કારણે (3), આપણા (3), ઊતરી (3), ઉપલબ્ધ (3), અરબી (3), પહોળા (3), વિશેષ (3), કરતાં (3), ગયો (3), માન્યતા (3), આપવામાં (3), જોતાં (3), ભાષાની (3), હતો (3), જોઈ (3), કોશને (3), આભાર (3), માનીએ (3), ગણતરી (3), મોટો (3), ટકા (3), અમુક (3), આવાં (3), શબ્દભંડોળ (3), વાંચવા (3), જેથી (3), કઈં (3), પૂરી (3), ઉઘાડું (3), સામગ્રી (3), ખૂબ (3), મુખ્ય (3), નક્કી (3), સ્થાન (3), શબ્દપ્રયોગ (3), parth (3), nanavati (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 345 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), and (2), વિભાગ (2), enter (2), your (2), આવો (2), gujarat (2), ane (2), goojarat (2), લખ્યું (2), કરવી (2), ખુદના (2), શબ્દને (2), લખવાની (2), રજુઆતો (2), પુરવણી (2), આમાં (2), અન્ય (2), કરાયું (2), મુખપૃષ્ઠ (2), બીજા (2), લખીને (2), ક્યાંય (2), માત્ર (2), પાન (2), પ્રકાશકના (2), જેમાં (2), પ્રસ્તુત (2), લખેલા (2), કરાઈ (2), ત્યાર (2), પૃષ્ઠ (2), જેમનો (2), આપશે (2), યાદ (2), સંપૂર્ણ (2), પ્રસિદ્ધ (2), ગાંધીજી (2), વર્ષ (2), હોત (2), જવાબ (2), વાંચો (2), shree (2), nar (2), naaree (2), સમયના (2), પ્રસ્તાવનામાં (2), થતી (2), અભ્યાસ (2), મુકી (2), શક્યો (2), મળશે (2), આનંદ (2), આવૃત્તી (2), પુર્ણવીરામ (2), ચીહ્ન (2), કોઈનું (2), નહોતું (2), જણાવ્યું (2), સાચું (2), લખાય (2), ચલાવી (2), વાંધો (2), સાદા (2), બાબત (2), જાણીએ (2), નામની (2), નું (2), મુકવો (2), નારીજાતીસુચક (2), બેસે (2), વપરાય (2), ઉલ્લેખ (2), રહ્યો (2), ગયેલું (2), એની (2), એટલો (2), કહે (2), મિત્રો (2), પ્રભુદાસ (2), દેસાઈ (2), પૂરો (2), કરવો (2), જુદા (2), સહકાર (2), એકઠા (2), વળી (2), જુદાં (2), મેળવી (2), આપવી (2), ધારણા (2), શબ્દોના (2), આવશ્યક (2), તેટલો (2), તેટલાં (2), જેટલી (2), સારો (2), આશા (2), અમારી (2), રજૂ (2), નવો (2), ગણિત (2), સ્વભાષા (2), મારફત (2), વિજ્ઞાનને (2), જેની (2), શિક્ષકગણ (2), સંઘરવાનું (2), વધતા (2), જતા (2), કોઈની (2), સારુ (2), બીબાં (2), વાપરનારને (2), સૂચના (2), કહ્યું (2), ગણાઈ (2), શબ્દનું (2), ઉચ્ચારણની (2), લિપિ (2), વિવૃત (2), બાબતો (2), સંકેત (2), કોશકારે (2), ભિન્ન (2), ત્રણ (2), બોલાય (2), પદ્ધતિ (2), નિર્દેશ (2), ક્રિયાપદોની (2), ઘણી (2), અર્થમાં (2), મર્યાદા (2), મૂળ (2), ઘણા (2), બતાવી (2), હશે (2), પોર્ટુગીઝના (2), જેવા (2), ગણ્યા (2), અંત્ય (2), ફરકના (2), સ્વીકારી (2), રૂઢ (2), જવાથી (2), સ્પષ્ટીકરણ (2), ભાષામાં (2), તેમના (2), અંતે (2), વિદ્વાન (2), વાપરીએ (2), કોશોમાં (2), નયે (2), જોડણીનો (2), આખી (2), ક્ષતિ (2), રહી (2), ક્રિયાપદનાં (2), નિયમોમાં (2), થયેલો (2), વાપરવો (2), રાખી (2), કાંઈ (2), નવું (2), કશો (2), ઉત્તરોત્તર (2), મુંબઈ (2), ટકો (2), ગુજરાતીનો (2), અંદાજ (2), વાચનમાં (2), વધારો (2), ક્રિયાપદોનાં (2), એવાં (2), બનાવીને (2), લાગ્યું (2), તેવાં (2), ત્યારે (2), હતું (2), વાચક (2), જોશે (2), અટકી (2), નકલો (2), ૧૯૩૭ (2), સંશોધનની (2), પ્રજા (2), આવૃત્તિને (2), ખલાસ (2), પહેલાં (2), તેમની (2), નીચે (2), બહાર (2), પોતાની (2), વિનંતિ (2), જુગલભાઈએ (2), ચિંતન (2), દિશા (2), leave (2), comment (2), અંતિમ (2), ભાગ (2), તેવી (2), પરવારી (2), કામો (2), ટાંકવાં (2), ઉમેરી (2), ઉદાહરણ (2), જરૂરી (2), કાલક્રમે (2), ટાંકી (2), તોય (2), ઓક્સફર્ડ (2), આવું (2), ગ્રંથોની (2), હજી (2), શાસ્ત્રીય (2), ભાષાપ્રેમી (2), લેવા (2), ઊભું (2), પારસી (2), તળપદી (2), બોલીઓમાં (2), ઠેર (2), વિજ્ઞાનની (2), સારી (2), ધ્યાન (2), છેવટે (2), ઉત્પન્ન (2), જોડાક્ષરને (2), છૂટો (2), પાડી (2), માત્રાવૃદ્ધિ (2), બહુધા (2), માત્રા (2), કવિઓ (2), ખોડાનું (2), કહેવું (2), લઈએ (2), વું (2), કાવ્યમાં (2), જગ્ત (2), લખી (2), કાવ્યની (2), નં૦ (2), વ્યક્ત (2), ભૂલ (2), છેઃ (2), વિ૦ (2), અધ્યાપકો (2), શંકાને (2), ઊતરે (2), હીં (2), avsaad (2), naa (2), lekhak (2), દિલ્લી (2), પુરસ્કાર (2), પુસ્તક (2), પાર્થ (2), નાણાવટી (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, મહિનો, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, oceanic, circle, 1942, તાજેતરના, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, જુગલકિશોર, વ્યાસ, બળબળતા, ગૌરવ, આઝાદીની, ચળવળના, કટોકટીના, કાળમાં, હજાર, કામોની, કામને, મહત્ત્વ, તાકીદે, વ્યવસ્થા, વાતને, અનુસરીને, કોઈએ, સ્વેચ્છાએ, સંદર્ભથી, સહેજ, આદેશાત્મક, પહેલા, મુકાયા, ગાંધીબાપુનાં, લખાણોની, બદલીને, છાપવામાં, લખાણોને, પ્રુફ, રીડીંગ, તપાસાયાં, જણાતાં, વિકલ્પ, છુટ, મુકાઈ, જાણીતી, સ્પષ્ટતા, રજુઆત, કરું, આઠમાં, મુદ્રણ, ૨૦૦૮, જુદીજુદી, વારંવાર, છાપ્યા, જોડણીકોશનું, સહિત, અપાયું, દેખીતી, કહીને, ભાષાઓનો, પછીના, પ્રકરણ, જ્યાંથી, શરુ, પાના, ગૂજરાતનું, મજાની, મુકાયેલી, પુરેપુરુ, યથાવત, રખાયું, કહેવાયું, અંગેનો, અપવાદ, કેશવ, હર્ષદ, ધ્રુવનો, જેમણે, પોતાને, મળેલી, નકલના, સ્વીકાર, સંદેશામાં, આખેઆખું, મુજબનું, નામમાં, વપરાયેલા, શબ્દની, બીજે, પ્રકરણમાં, શીર્ષકે, વપરાયેલી, જોયું, ગુજ, તેવું, આરંભે, લખાણોમાં, ક્યાંક, કાકાસાહેબે, કાકાસાહેબના, છપાઈ, બાદની, આવૃત્તીઓની, પ્ર, દેસાઈએ, ફકરા, પત્રને, મુકાયો, વીગતો, જેને, xxx, 30મી, મહાત્મા, ગાંધીની, ૬૧મી, સંવત્સરી, પાત્ર, અપાત્ર, અજલીઓ, વ્યાસે, લોકપ્રિય, net, ગુર્જરી, લખવાનું, બંધ, જાહેરાત, હકીકતમાં, નિર્બંધ, થયા, વ્યાપક, બન્યા, બ્લૉગર, મિત્રોનાં, હોમ, પેજ, સુધારવામાં, હુમ, મારૂં, સન્માન, ગણું, આશીર્વાદ, જોડણીને, સ્થાયિત્વ, પ્રક્રિયાની, વલે, દેખાડ્યું, ૧૨૫, જીવવા, માગતા, હતા, એ્ટલે, ૧૯૯૪, રહ્યા, નિયંત્રકો, અરાજકતા, એમનો, કલ્પનાનો, વિષય, કઈંક, લેખમાંથી, ખરૂં, પ્રસ્તાવનાઓને, વાંચતાં, સંપાદકોની, ચીવટ, ઝીણામાં, ઝીણી, બાબતોની, નીષ્ઠા, વગેરેથી, મસ્તક, નમી, જાય, સાહીત્યરસીકોએ, છલોછલ, કાર્યનીષ્ઠાનો, જેવો, મારા, શરુઆત, ત્રણેક, ટાઈપ, અભાવે, બાકીની, લાંબી, હોવાને, લીધે, નહોતો, રહ્યું, xxxx, બા્રી, માંથી, ડોકિયું, વગરનો, નીવેદનામાં, ઑક્ટોબર, ૨૦૦૫, પ્રકાશકીય, નિવેદન, પુરવણીની, જોડણીકોશસમીતી, વતી, ચંદ્રકાંત, શેઠની, નોંધમાં, કોશમાંની, કુલ, પાંચ, પ્રસ્તાવનાઓમાંની, સીવાયની, હોવાથી, હું, આપને, બતાવવા, માગું, પ્રયોગ, કયાં, ક્યાં, પાસેની, આવૃત્તીમાંની, રુપે, રુઢ, ગયેલા, હોવો, કારણસર, મહીલા, નામોની, લગાડાય, સહજ, ગણાવું, મહીલાઓને, લગાડાતું, શ્રીમતી, કુમારીકાઓને, લાગુ, પડતું, મહીલાઓના, સાથેના, શ્રીને, શ્રીમતીનું, ટુંકું, ગણતા, બહેનો, સાદો, ઉચીત, આને, ભાષાકીય, રાખીને, નારીમુક્તી, ચળવળ, જોડતા, લાગતો, શ્ર, ખરેખર, શ્રીયુત, શ્રીમાન, સંક્ષીપ્ત, રુપ, પુરુષોએ, કારણ, બનીને, પુરુષોની, મજાક, મોટે, ભાગે, પુરુષનામો, શ્રીના, નારીજાતીમાં, સ્ત્રીઓના, લગાડતાં, ટીકા, પુરુષોને, લગાડવામાં, હોતો, નીયમોમાં, જેનો, તેવો, સાથેનું, પૂર્ણવીરામચીહ્ન, નીકળી, જોવા, ભાઈશ્રીઓ, બહેનશ્રીઓ, ખેલ, નરમાંથી, નારી, દેવાની, શક્તિ, બોલીએ, તેનાં, ઊંડાણમાં, જવાનો, અનુભવ, આનંદદાયક, સ્વાદ, ચાખીએ, ધરાઇએ, જોઇએ, વ્યાસનો, વાંચ્યો, રસપ્રદ, મુદ્દાની, બૃહત્, ણપાડવા, ભાષાનો, શબ્દસંગ્રહ, ઊતરેલા, બોલીમાં, ચાલતા, તમા, બોલીના, બોલીવાર, પ્રદેશ, ત્યાંના, માણસોના, પ્રદેશમાં, માણસ, બરાબર, તપાસ, ઇરાદો, વિજ્ઞાનોની, ઉદ્યોગોની, મેળવીને, સાંપ્રદાયિક, કોમી, વપરાતા, વચગાળાનાં, પ્રાકૃત, અપભ્રંશ, અર્થોનો, ઐતિહાસિક, વિકાસક્રમ, પ્રયોગની, સ્પષ્ટતાની, જણાય, અવતરણો, આપવો, પર્યાય, નોંધવાનો, શિક્ષકો, ભાષાપ્રેમીઓની, સાહાય્ય, પારિભાષિક, કહેવી, પ્રાપ્ત, સરકારી, માધ્યમિક, કેળવણીમાં, વિજ્ઞાન, વિષયો, શીખવવાની, અપાઈ, છૂટનો, ઓછો, લેવાયો, બીના, કાંઈકે, જાણ, પરિભાષામાં, અરાજક, કેટલુંક, બેહૂદાપણુંપણ, પ્રવર્તે, નિશ્ચિત, નાનકડી, પુસ્તિકા, શીખવવાનો, આરંભાયો, રાખીએ, થોડાં, વર્ષોમાં, બધે, વપરાતી, જશે, સ્થિર, આદરવો, ઉપાડે, પછીની, જ્ઞાનની, શાખાના, સહેલું, ગોઠવણીનો, જાતનો, પહેલવારકો, સૂઝ્યું, સ્થળસંકોચ, સાધવાની, આવૃત્તિએ, કદમાં, વાચકવર્ગને, ફાવે, ધતાં, રાખવામાં, તેવડાં, વાપર્યાં, અવારનવાર, વાપરવાના, આકરગ્રંથ, બીબાંથી, જગા, બચી, શકી, કક્કાવારીમાં, પાસપાસે, આવતા, સમાન, વ્યુત્પત્તિવાળા, સાધિત, સમાસના, ફકરામાં, ગોઠવી, દીધા, ગોઠવણીને, અંગેની, સૂચનાઓ, સ્થળે, જોવાથી, ગોઠવણની, રીત, મહારાષ્ટ્રી, તમારા, અમારા, જેવાને, તમારે, આપવું, સાચી, સારા, એવાકોશમાં, અંગ, હોવું, લિપિની, વિશેષતાને, ઉચ્ચારવાહી, શકતી, સંવૃત, ભેદ, વર્ણોનો, ખાસિયતો, યોજીને, નોંધવું, ઘટે, કયું, મહત્ત્વનું, આવૃતતિમાં, અંશતઃ, ઉચ્ચારો, તેવા, ઉચ્ચારનિર્દેશ, શોક, અર્થોમાં, ત્રણે, નોંધ્યા, વ્યુત્પત્તિને, છેવટમાં, કહેવાની, ઉપરની, શબ્દગણનામાં, બતાવતાં, આપોઆપ, ઊઠે, સ્વરૂપ, હોવા, હોયઃ, લક્ષણાથી, નીકળતો, વ્યંજનામાં, પ્રકારની, ઝીણવટમાં, ઊતર્યા, શબ્દના, અર્થની, સામાન્યતઃ, ગણ્યો, ઉપયોગની, એથી, સૂક્ષ્મતા, ગુજરાતીની, બહેનપણીઓ, જરાતરા, ફેરથી, બેઉ, આજના, આંતરપ્રાંતીય, સંસર્ગને, પૂર્વના, સંસર્ગોથી, ભાષાઓમાંથી, સ્વાભાવિક, ભાષાઓના, પોર્ટુગીઝ, મળતાપણા, અજ્ઞાનને, અમારાથી, દાવો, શકાતો, કોશો, વ્યાકરણોમાંથી, અંગેનાં, આવેલાં, સૂચન, નિર્દેશો, સબર, ફિકર, સાહેબ, જાહેર, ઇજન, ચહેરા, તદ્ભવ, નિસબત, સખતી, બરખાસ્ત, નિસ્બત, સખ્તી, બર્ખાસ્ત, લખાતા, અનુક્રમે, હેબત, શેતાન, મોત, રૂપોને, ગણ્યાં, હકારવાળા, ગુજરાતીમાં, લિંગ, સ્વીકારે, તકાજો, સાદું, જલસો, આટલા, તત્સમતાને, ભાષાઓને, વર્ણમાળા, લિપ્યંતરનો, ખડો, અગાઉની, પેઢી, સંતોષ, માનતી, થતો, લખવા, પ્રેરાઈએ, જકાર, રૂઢિને, પ્રથામાં, જકારવાળા, નજર, અજીજ, વાતનું, પ્રથમાના, વિસર્ગ, વિસર્ગનો, લોપ, પિતા, ચંદ્રમા, વ્યાકરણ, આવા, શૈલીનો, જોડણીકાર, આપે, મર્યાદાદોષ, વિચારથી, બાકી, નિયમાવલી, જેમની, આવૃત્તિનો, લાભ, નિયમોનો, અમલ, ગયેલી, જણાઈ, સુધારો, ચડવું, ચઢવું, મજા, મઝા, ફળદ્રુપ, ફળદ્રૂપ, વિકલ્પો, સ્વીકાર્યા, નિયમાવલીનુંવધુ, તેટલા, સૂચક, દાખલાઓ, જગાઓએ, ઉમેર્યા, રૂપોની, હતોઃ, આરબી, પરભાષામાંથી, અપભ્રષ્ટ, ઉદા૦, પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઇંગ્લિશ, ટિકેટ, પાપડ, ખાએશ, આબેહૂબ, ટિકિટ, મળ્યા, અરાજકતાનો, એટલા, પૂરતો, પતી, મનાય, સ્વીકૃત, કાળજી, વાપર, વધારવાનું, લેખકવર્ગ, છાપાંવાળા, માસિકના, તંત્રી, વ્યવસ્થાપકો, પ્રકાશનસંસ્થાઓ, બધાંએ, જાગૃતિ, બતાવીએ, વર્ષમાં, જવું, નાહક, લંબાશે, સેવામાં, દરજજે, લેખાશે, ૧૯૩૫માં, આવૃત્તિનું, કર્યું, તયારે, નિયમોને, વિચારણીય, લીધો, મહત્ત્વનો, ઊલટું, હર્ષની, મળતી, યુનિવર્સિટી, શિક્ષણસંસ્થાએ, સંમેલન, વીદ્વત્સભાએ, અપનાવ્યો, સંમેલને, બેઠકમાં, આવકારદાયી, અભિનંદન, સંસ્થાનો, અત્રે, ગણતરીની, વર્ગીકૃત, ભાષાપ્રેમીઓને, એનું, પરિણામ, બોધક, નોંધાયેલી, વ્યુત્પત્તિમાં, સૌથી, અલબત્ત, ૨૦૨૬૫, જેટલો, ફારસીના, ૧૭૫૬, અરબ્બીના, ૮૨૪, દોઢ, અંગ્રેજીના, ૩૬૦, અડધો, હિન્દીના, ૧૮૩, મરાઠીના, તુર્કીના, કરનારે, સંસ્કૃતનું, જ્ઞાન, મેળવવું, સાદી, દીવા, દેખાઈ, ગણતરીથી, વ્યુત્પત્તિનું, ચૂક્યું, શબ્દભંડોળનું, થયુ, શોધવાને, કરેલા, મુખ્યત્વે, પુસ્તકો, હતાં, આવતાં, પુસ્તકોમાંથી, સંઘરવામાં, વેળાની, શબ્દસંખ્યા, ૫૬૮૩૦, ૪૬૬૬૧, ૧૦૧૬૯, કરતી, વેળા, ચીવટવાળા, એમની, જણાવી, પ્રેરક, કર્મણિ, બધાંનાં, ફરક, થવાનો, આપો, ઉપયોગી, માગણીનું, વજૂદ, મૂકવામાં, મૂકેલાં, રૂપોમાંથી, કેટલાંકનો, બનવા, જોગ, મૂક્યાં, મૂકતી, ધ્યાનમાં, રાખ્યું, તેમનો, ચાહે, લાગવું, વિચિત્રતા, બનાવ્યાં, કામનો, પ્રારંભ, વિચાર્યું, કોઈને, બનાવવાની, ઉમેરવાં, તેટલું, વાંચી, કાઢવું, છાપકામ, તરત, ઉપાડવાનું, આવવાથી, પૂરેપૂરી, આપવાનું, છોડવાં, પડ્યાં, ગયા, શબ્દપ્રયોગસંગ્રહને, અડક્યા, સિલક, ચાલશે, બાંધીને, યોજના, મળવા, લાગેલા, સત્કારને, ૧૯૩૬માં, ખપી, સત્વર, નાખવાનું, ઠરાવ્યું, નિરધારેલા, સંશોધનમાં, થોડો, કાપ, મૂકવો, પડ્યો, સભા, ઠરાવે, દેસાઈને, સોંપવામાં, દેખરેખ, આખો, વખત, ચૂનીલાલ, બારોટને, મુકરર, જોડણીકોશની, પાડવામાં, ૧૯૩૪ના, અંતમાં, મંડળે, ૧૯૩, સભામાં, સરકારના, બંધનમાંથી, છૂટ્યા, બાદ, જોડણીકોશઃ, લિંકનો, આવ્રુત્તિની, આવશે, હિતમાં, પ્રસ્તાવનાઓના, સંદર્ભમાં, કરીશું, બાબુભાઈ, સુથારે, મને, મોકલ્યો, તેઓ, પરવાનગી, અનુવાદ, કરીશ, વિચારીએ, વિવાદ, સંદર્ભ, નવલકથા, બેસીએ, બદલાતા, સમયનો, પડઘો, પાડે, દાયકે, પ્રકાશિત, સૂચવે, ગતિશીલ, પ્રશ્નો, શોધવાના, 2010, વ્યાસની, પ્રસ્તુતિ, મૂકું, ચાર, હપ્તામાં, મૂકી, શ્રેણીની, લિંકો, આપેલી, આવતીકાલે, સાંગોપાંગ, અનેકવિધ, મદદની, પાડનાર, સૌનો, માનું, વગર, શરૂમાં, મુશ્કેલીઓમાં, શકાત, વખતસર, શકાયું, પરવરદિગાર, પરમેશ્વરનો, આજની, તરફની, મોંઘવારી, લાગી, મૅટ્રિક, કક્ષાના, વિદ્યાર્થીઓ, નાનો, વિનિત, રચવો, માફકસરની, કિંમતે, પાર, પાડવા, તાં, શબ્દભંડોળને, થયાં, અર્થોનાં, કહેવાય, કોઈક, સ્થાને, ટાંક્યાં, અવતરણ, અનિવાર્ય, બૃહત્કોશમાં, જોઈને, અર્થવિકાસ, ચકાસવામાં, ખરી, સાચો, પૂરતું, ખૂટે, પડેલી, હજારો, કાર્યાલય, પાસે, કાપલીઓમાં, નોંધો, પડેલાં, બધાં, ઉપરથી, નોંધાયા, તેમનાં, આપીએ, ચાલી, અર્થવિકાસની, એકઠાં, મહાકોશ, પદ્ધતિએ, કંડિકાઓ, રચવાનું, અત્યારે, દૂરનો, આદર્શ, સંશોધનકામ, વિદ્વત્તા, અત્યાર, સુધીમાં, રેડાયાં, હાથ, ધરી, દાખલો, આપું, કવિઓના, પ્રમાણભૂત, વાચનાઓ, તાત્કાલિક, ઉપાડી, સાહિત્યયુગોના, પ્રધાન, ગ્રંથો, કઢાય, કરવાને, આધારભૂત, વાચનાઓનું, સંપાદન, થવું, વાંચીને, કાપલીઓ, આપવા, ઇચ્છનારા, સ્વયંસેવક, મેળવવાના, ડગલું, દરમિયાન, પ્રકારનું, સંઘરાયા, વીણ, રહેવું, સંશોધન, તુલનાત્મક, અર્થે, બંગાળી, સિંધી, નેપાળી, કાનડી, ભાષાઓએ, પહોંચવું, ચાલતાં, ઉત્તરોઉત્તર, ખીલતો, વધતો, કરાશે, તેમાંની, ઊભી, પડેલા, પ્રાંતીય, બધું, ઢબે, સેવા, તરફ, શિક્ષકોનું, યુનિવર્સિટીઓનું, જવા, પ્રગતિ, આગળનું, કાવ્યના, પ્રકાશકો, ધોરણ, વિનંતી, માત્રામાં, લેવાતો, સૂચવી, સાચવી, સારું, યોજવો, અઘરો, કવિને, લેવી, લેશે, જોડાક્ષર, છંદને, વધારવામાં, સ્વામિન, સ્વામિન્ન, જોબન, જોબંન, ઊલટી, લાગતાં, સાધે, પ્રકાશ, પરકાશ, ત્રીજું, સ્વીકારવા, અકારના, લોપને, છંદની, વાંચવામાં, હેવું, લખવાથી, સરી, માત્રાલોપ, દેખાડવા, પૂરતી, સાચવવામાં, સરળતા, જગત, બહેન, બ્હેન, બેન, હેન, વધી, માનીને, ચાલવું, કર્યા, સાચવવી, પદ્યની, જરૂરિયાતોને, કોક, ઘટાડવી, કાયમ, હ્રસ્વ, દીર્ઘનાં, મૂકીને, લીધેલી, બતાવવી, ૩૨માં, બતાવ્યું, રીતમાં, કશી, અનુસરવામાં, લખતાં, તેઓશ્રી, આજ્ઞારૂપ, ફૂલીફાલી, જોવાને, સદેહે, મર્મમાં, આઘાત, પહોંચે, એમનાં, ચરણોમાં, અર્પણ, માનસ, વિધિથી, એમનું, લખાણ, અગાઉ, ઉતાર્યું, મથાળે, ગાંધીજીનો, આનંદની, નોંધવાની, ૧૯૪, સરકારે, શિક્ષણ, પાઠયપુસ્તકો, માન્ય, પૂ૦, ઉપાડેલું, સફળતા, મેળવે, તેઓશ્રીએ, ઉતારું, છુઃ, સુધારી, ૧૦માં, ચાહ, નાં, રૂપોમાં, ચહાત, ચહાતો, તું, લીધું, ચાહતું, આપ્યું, પોણા, લાખની, આસપાસ, પહોંચ્યું, રા૦, પાઠકનો, નિયમપૂર્વક, જુએ, રાખે, ઉમેરાવી, અનેક, સહેજે, કેટલી, મદદથી, કોશનાં, બીજાં, અંગોમાં, સુધારાધારા, આવકારપાત્ર, કહેવાનું, પ્રાર્થના, પડ્યા, બધેથી, વીણી, વીણીને, પ્રયોજન, સદાનું, માન્યું, સંઘરો, કંઈક, ઉકેલ, દર્શાવી, મનાતો, જોવાનું, પ્રશ્નને, વિવેક, ઊભો, પરિપૂર્ણતા, સાધવા, સ્વતં, તપાસવી, કાર્યક્ષેત્ર, ઊઘડે, ત્ર, વિષેની, ગુજરાતીકોશોમાં, જોકે, નર્મકોશકારે, વિસ્તૃત, વગેરેવાળા, યાદી, રોમન, ધ્વનિને, સવડ, ધ્વનિ, શ્રુતિ, લિપિમાં, ઉતારી, શકતા, રૂઢિ, છોડી, વિદ્વાનોએ, સંકેતોનાં, સૂચનો, કરેલાં, ઓછી, લખનારી, ઝીણવટની, ઝંઝટમાં, નિયમમાં, સ્વીકારવામાં, નડતી, ઉચ્ચારણનાં, સ્થાનો, સાથોસાથ, બતાવવાં, પરપ્રાંતી, ઉચ્ચા, અલ્પપ્રયત્ન, અકાર, સૂચવવામાં, યોજેલા, સંકેતો, સમજૂતી, સૂચનાઓમાં, સંકેતસૂચિમાં, આપ્યાં, શબ્દપ્રયોગનો, કરનારાઓને, રસિક, પડ્યું, ખોલે, કોને, કહેવો, કહેવત, બેમાં, પ્રશ્નોની, નોંધું, કહેવતો, સંઘરી, યોગથી, શબ્દાર્થથી, વિલક્ષણ, કરાય, ગણીને, સંઘર્યા, રૂઢિથી, નોંધવા, સાધનોમાંથી, લીધી, ભાષામાંના, સંઘરાયેલા, પ્રયોગો, નોંધવામાં, શબ્દપ્રયોગોનો, પહેલવહેલો, પૂરેપૂરો, હરગિજ, સાહિત્યમાંથી, ખોળવા, રચાવો, શક્તિનો, આપણને, સંભવ, ગઈકાલથી, webgurjari, maari, baari, current, topics, anil, chavda, અકાદમીનો, યુવા, અકાદમી, આવતો, યુવાગૌરવ, વર્ષે, અનિલ, ચાવડાને, સવાર, મળ્યો, અહીંઃ, અવસાદના, તાજી, કલમનું, પરિચય, મેળવવા, ક્લિક, ટૅગ, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
્થાનોએ આથી ઊલટી જરૂર લાગતાં કવિઓ એવી છૂટ લે છે કે જોડાક્ષરને છૂટો પાડી માત્રાવૃદ્ધિ સાધે છે જેમ કે પ્રકાશ નું પરકાશ આમ જોડાક્ષરને છૂટો પાડી માત્રાવૃદ્ધિ મેળવી લેવા ઉપરાંત જ્યાં જોડાક્ષર ન હોય ત્યાં છંદને લઈને જરૂર લાગે તો બહુધા અનુસ્વાર ઉમેરી લઈને માત્રા વધારવામાં આવે છે જેમ કે સ્વામિન સ્વામિન્ન જોબન જોબંન વગેરે આમ માત્રામાં કરી લેવાતો વધારો કોઈ સંકેત દ્વારા સૂચવી જો મૂળ જોડણી સાચવી શકાય તો સારું પણ એ યોજવો અઘરો લાગે છે એટલે કે જો આવી છૂટ કવિને લેવી જ પડે તો લેશે એમ થયું આ બાબતમાં કાવ્યના લેખક પ્રકાશકો કાંઈક ધોરણ ઉત્પન્ન કરે તેવી વિનંતી છે આગળનું કામ હવે પછી કોશ અંગે આગળ શું કરાશે એ વિષે સામાન્ય રીતે દરેક આવૃત્તિમાં કાંઈક ચર્ચા થતી આવી છે તેમાંની કેટલીક બાબતો હજી ઊભી જ છે જેમ કે પારસી ગુજરાતીના શબ્દો તળપદી બોલીઓમાં ઠેર ઠેર પડેલા પ્રાંતીય શબ્દો વિજ્ઞાનની પરિભાષા આ બધું કામ ઊભું જ છે પારસી ગુજરાતીનો તો શાસ્ત્રીય ઢબે સ્વતંત્ર કોશ કરવામાં આવે તોય ભાષાની સારી સેવા થાય વિજ્ઞાનની પરિભાષા તરફ હવે શિક્ષકોનું અને યુનિવર્સિટીઓનું ધ્યાન છેવટે જવા લાગ્યું છે એટલે તેમાં પ્રગતિ થશે એ કામો શબ્દભંડોળને અંગે થયાં આ કોશની દૃષ્ટિએ જોઈએ તો અર્થોનાં ઉદાહરણો ટાંકવાં એ એક ઉમેરી શકાય એવી બાબત કહેવાય આ આવૃત્તિમાં કોઈક સ્થાને અર્થ સ્પષ્ટ કરવા ઉદાહરણ ટાંક્યાં છે પરંતુ અવતરણ આપવામાં નથી આવ્યાં પરંતુ તે અનિવાર્ય ન ગણાય બૃહત્કોશમાં તે જરૂરી ખરું પરંતુ કાલક્રમે ઉદાહરણો જોઈને અર્થવિકાસ ચકાસવામાં આવે તો તેની ખરી કિંમત અને સાચો અર્થ ઉદાહરણો સંઘરવા પૂરતું જો જોઈએ તો એ બાબતમાં સામગ્રી આજે ખૂટે એમ નથી જૂના કોશોમાં તે ખૂબ પડેલી છે ઉપરાંત હજારો ઉદાહરણો કોશ કાર્યાલય પાસે કાપલીઓમાં અને નોંધો રૂપે પડેલાં છે તે બધાં ઉપરથી શબ્દો અને અર્થો તો નોંધાયા છે તેમનાં ઉદાહરણો ટાંકવાં હોય તો ટાંકી શકાય પરંતુ ચાલુ કોશમાં તે ન આપીએ તોય ચાલી શકે કરવા જેવું કામ અર્થવિકાસની દૃષ્ટિએ ઉદાહરણો કાલક્રમે એકઠાં કરીને અંગ્રેજી ઓક્સફર્ડ મહાકોશ ની પદ્ધતિએ શબ્દો પર કંડિકાઓ રચવાનું છે અત્યારે તો આ દૂરનો આદર્શ જ લાગે છે આપણી ભાષામાં એટલું સંશોધનકામ તથા વિદ્વત્તા પણ અત્યાર સુધીમાં એવાં રેડાયાં નથી કે જેથી આવું કામ હાથ ધરી શકાય એક જ દાખલો આપું આપણા જૂના કવિઓના ગ્રંથોની પ્રમાણભૂત વાચનાઓ જ હજી સિદ્ધ થઈ બહાર નથી પડી આ સામગ્રી હોય તો તાત્કાલિક એવું કામ ઉપાડી શકાય કે દરેક મુખ્ય મુખ્ય સાહિત્યયુગોના પ્રધાન ગ્રંથો લઈને તેમને ઓક્સફર્ડ પદ્ધતિ એ જોઈ કઢાય પણ આ કરવાને માટે પહેલી તે ગ્રંથોની આધારભૂત વાચનાઓનું શાસ્ત્રીય સંપાદન થવું જોઈએ તો પછી તે વાંચીને કાપલીઓ કરી આપવા ઇચ્છનારા ભાષાપ્રેમી સ્વયંસેવક વિદ્વાનો મેળવવાના રહે હવે પછી કોશને એક ડગલું આગળ લેવા માટે આવું કાંઈક કરવું જોઈએ એમ લાગે છે દરમિયાન ચાલુ પ્રકારનું કામ તો ઊભું છે જ સાહિત્ય જો તા રહી શબ્દો શબ્દપ્રયોગો વગેરે જે ન સંઘરાયા હોય તે તે વીણ તા રહેવું વ્યુત્પત્તિ અંગે સંશોધન કરવું તુલનાત્મક વ્યુત્પત્તિ અર્થે બંગાળી સિંધી નેપાળી કાનડી ઇત્યાદિ ભાષાઓએ પણ પહોંચવું આવાં આવાં કામો ચાલતાં રહે તો કોશ ઉત્તરોઉત્તર ખીલતો અને વધતો રહે હવે આ આવૃત્તિ જો તાં એક જરૂર એ પણ લાગી છે કે મૅટ્રિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે એક નાનો વિનિત કોશ રચવો જેથી તેમને માફકસરની કિંમતે તે મળી શકે આ કામ હવે પછી પાર પાડવા વિચાર છે આ કોશની કિંમત રૂ ૧૨ કરવાની થઈ છે તે આજની બધી તરફની મોંઘવારી જોતાં વધારે નહિ ગણાય એ ઉઘાડું છે અંતે આ આવૃત્તિને સાંગોપાંગ પૂરી કરવામાં જે અનેકવિધ મદદની જરૂર પડી છે તે પૂરી પાડનાર સૌનો આભાર માનું છું એવી બધી મદદ વગર આ કામ મેં શરૂમાં કહી તેવી મુશ્કેલીઓમાં પરવારી ન શકાત તે ઠીક વખતસર પરવારી શકાયું તે માટે પરવરદિગાર પરમેશ્વરનો આભાર માનીએ છીએ ૧૫ ૮ ૪૯ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ અને હવે પાંચમી આવૃત્તિની આખી પ્રસ્તાવના આવતીકાલે like loading author dipak dholakia posted on 11 02 2012 categories uncategorized tags language leave a comment on જોડણી કોશની ચોથી આવૃત્તિની પ્રસ્તાવના બીજો અને અંતિમ ભાગ ગુજરાતી જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના આજે અહીં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસની એક નવી પ્રસ્તુતિ મૂકું છું એ છે જોડણી કોશની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના શ્રી જુગલભાઈએ એમના બ્લૉગ પર આ પહેલાં પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ ચાર હપ્તામાં મૂકી હતી નીચે એ શ્રેણીની લિંકો આપેલી છે http jjkishor wordpress com 2010 12 31 jodni ange 5 http jjkishor wordpress com 2011 01 04 jodni ange 6 http jjkishor wordpress com 2011 01 10 jodni ange 7 http jjkishor wordpress com 2011 01 18 jodni ange 8 શુદ્ધ જોડણી વિશે વિવાદ હોઈ જ ન શકે પરંતુ જોડણી કોશ તો સંદર્ભ તરીકે જ કામ આવે નવલકથા નથી કે એ વાંચવા બેસીએ પરંતુ એમાં વાંચવા જેવું કઈં હોય તો પ્રસ્તાવનાઓ ગુજરાતીના જોડણી કોશની જુદી જુદી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ બદલાતા સમયનો પડઘો પાડે છે પણ લગભગ દર દાયકે પ્રકાશિત થયેલી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ શું સૂચવે છે અટકી ગયેલું ચિંતન ગતિશીલ ચિંતન હવે આગળ કઈં કરવાનું છે કઈં કરવાનું હોય તો એની દિશા શી આ બધા આપણા પ્રશ્નો છે અને એના જવાબ પણ આપણે જ શોધવાના છે પહેલી અને બીજી આવૃત્તિઓની પ્રસ્તાવનાઓ લિંકનો ઉપયોગ કરીને વાંચવા વિનંતિ છે અહીં ત્રીજી આવ્રુત્તિની પ્રસ્તાવના રજૂ કરી છે આગળ ચોથી આવૃત્તિની પ્રસ્તાવના પણ શ્રી જુગલભાઈએ મોકલી આપી છે તે પછી પાંચમી આવૃત્તિની પ્રસ્તાવના આવશે આપણે ભાષાના હિતમાં આ પ્રસ્તાવનાઓના સંદર્ભમાં આગળ ચર્ચા કરીશું આ ઉપરાંત ગુજરાતીના વિદ્વાન શ્રી બાબુભાઈ સુથારે પણ મને એક લેખ મોકલ્યો છે જો તેઓ પરવાનગી આપશે તો એનો અનુવાદ પ્રસ્તુત કરીશ જેથી આપણે આપણી ભાષા વિશે વિચારીએ તો આગળ વાંચો ત્રીજી પ્રસ્તાવના જોડણીકોશઃ ત્રીજી આવૃત્તિ ઈ સ ૧૯૩૭ જોડણીકોશની બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી આ તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે ઈ સ ૧૯૩૪ના અંતમાં સરકારના બંધનમાંથી છૂટ્યા બાદ વિદ્યાપીઠ મંડળે તા ૩ ૧ ૧૯૩ ૫ ની પોતાની પહેલી સભામાં ઠરાવ કર્યો હતો કે કોઈની બીજી આવૃત્તિ ખલાસ થાય તે પહેલાં ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાનું આ સભા ઠરાવે છે અને તે કામ શ્રી મગનભાઈ દેસાઈને સોંપવામાં આવે છે તેમની દેખરેખ નીચે આખો વખત કામ કરવા માટે શ્રી ચૂનીલાલ બારોટને મુકરર કરવામાં આવે છે આ ઠરાવ થયો ત્યારે એવી ધારણા હતી કે બીજી આવૃત્તિની સિલક નકલો ૧૯૩૭ સુધી તો ચાલશે અને એ ગણતરી બાંધીને નવી આવૃત્તિના સંશોધનની યોજના કરી હતી પરંતુ પ્રજા તરફથી કોશને ઉત્તરોત્તર વધુ મળવા લાગેલા સત્કારને કારણે ૧૯૩૬માં જ બધી નકલો ખપી ગઈ એટલે ત્રીજી આવૃત્તિને બને તેટલી સત્વર તૈયાર કરી નાખવાનું ઠરાવ્યું તેને લઈને નિરધારેલા સંશોધનમાં થોડો કાપ મૂકવો પડ્યો છે આ આવૃત્તિના કામનો પ્રારંભ કર્યો ત્યારે વિચાર્યું હતું કે કોઈને વધુ શાળોપયોગી બનાવવાની દૃષ્ટિએ તેમાં શબ્દપ્રયોગો તથ ઉપલબ્ધ વ્યુત્પત્તિ ઉમેરવાં અને શબ્દભંડોળ માટે બને તેટલું વધારે શાળોપયોગી સાહિત્ય વાંચી કાઢવું પરંતુ ઉપર જણાવ્યા મુજબ કોશનું છાપકામ તરત ઉપાડવાનું આવવાથી પૂરેપૂરી વ્યુત્પત્તિ આપવાનું તથા શબ્દપ્રયોગો સંઘરવાનું કામ અમારે છોડવાં પડ્યાં છે વાચક જોશે કે આ આવૃત્તિમાં અમે તત્સમ વ્યુત્પત્તિ આપીને જ અટકી ગયા છીએ અને શબ્દપ્રયોગસંગ્રહને તો અડક્યા જ નથી આ આવૃત્તિ તૈયાર કરતી વેળા શુદ્ધ જોડણી લખવાની ચીવટવાળા એક ભાઈએ અમને એમની એક મુશ્કેલી જણાવી કે ક્રિયાપદનાં પ્રેરક અને કર્મણિ રૂપો કોશમાં બધાંનાં નહિ તો જ્યાં જોડણી ફરક થવાનો પ્રશ્ન હોય તેટલાં ક્રિયાપદોનાં જો આપો તો બહુ ઉપયોગી થાય આ માગણીનું વજૂદ સ્વીકારી આ આવૃત્તિમાં એવાં ક્રિયાપદોનાં રૂપો બનાવીને મૂકવામાં આવ્યાં છે આવાં બનાવીને મૂકેલાં રૂપોમાંથી કેટલાંકનો ઉપયોગ કદાચ સાહિત્યમાં નયે મળે એમ બનવા જોગ છે પણ એ રૂપો જોડણીની દૃષ્ટિએ જ મૂક્યાં છે અને તે મૂકતી વખતે એટલું ધ્યાનમાં રાખ્યું છે કે તેમનો ઉપયોગ કરવા કોઈ ચાહે તો તે કરી શકે તેમાં કાંઈ વિચિત્ર ન લાગવું જોઈએ જ્યાં ખાસ વિચિત્રતા જેવું લાગ્યું છે ત્યાં તેવાં રૂપો બનાવ્યાં નથી શબ્દભંડોળનું કામ આ વખતે ઠીક ઠીક થયુ ગણાય નવા શબ્દો શોધવાને અંગે કરેલા વાચનમાં ઉપર કહ્યું તેમ મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં હતાં તે ઉપરાંત સામાન્ય વાચનમાં આવતાં પુસ્તકોમાંથી પણ શબ્દો મળે તે સંઘરવામાં આવ્યાં છે એ રીતે કામ કરતાં આ વેળાની આવૃત્તિમાં શબ્દસંખ્યા ૫૬૮૩૦ થઈ છે એટલે કે ગઈ આવૃત્તિના ૪૬૬૬૧ માં ૧૦૧૬૯ શબ્દોનો વધારો થયો છે શબ્દોની ગણતરીની સાથે તત્સમ શબ્દોની વર્ગીકૃત ગણતરી પણ કરવામાં આવી છે ભાષાપ્રેમીઓને એનું પરિણામ બોધક થશે એમ માનીએ છીએ નોંધાયેલી તત્સમ વ્યુત્પત્તિમાં સૌથી મોટો વિભાગ અલબત્ત સંસ્કૃત શબ્દોનો ૨૦૨૬૫ એટલે કે ૩૫ ટકા જેટલો છે ત્યાર પછી ફારસીના ૧૭૫૬ એટલે ૩ ટકા અરબ્બીના ૮૨૪ એટલે દોઢ ટકો અંગ્રેજીના ૩૬૦ એટલે અડધો ટકો હિન્દીના ૧૮૩ મરાઠીના ૪૪ તુર્કીના ૨૭ પોર્ટુગીઝના ૨૯ એમ આવે છે ગુજરાતીનો સારો અભ્યાસ કરનારે સંસ્કૃતનું અમુક જ્ઞાન તો મેળવવું જ જોઈએ એ આ સાદી ગણતરી પરથી દીવા જેવું દેખાઈ આવે છે આ ગણતરીથી અમને એક એ અંદાજ પણ મળી રહ્યો છે કે લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય ૧૯૩૫માં આ આવૃત્તિનું કામ શરૂ કર્યું તયારે જોડણીના નિયમોને અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ એનો પણ ખ્યાલ કરી લીધો હતો એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર નથી જોઈ ઊલટું હર્ષની વાત છે કે જોડણીકોશને ઉત્તરોત્તર માન્યતા મળતી ગઈ છે અને આજ મુંબઈ યુનિવર્સિટી જેવી શિક્ષણસંસ્થાએ તથા ગુજરાતી સાહિત્ય સંમેલન જેવી વીદ્વત્સભાએ એને અપનાવ્યો છે આ બાબતમાં સાહિત્ય સંમેલને તેની ગઈ બેઠકમાં કોશને માટે જે આવકારદાયી ને અભિનંદન ઠરાવ કર્યો છે તે માટે એ સંસ્થાનો અત્રે અમે આભાર માનીએ છીએ જોડણીકોશને આમ માન્યતા મળ્યા પછી આજ હવે આપણી આગળ જોડણીની અરાજકતાનો પ્રશ્ન એટલા પૂરતો પતી ગયો મનાય હવે કરવાનું રહે છે તે સ્વીકૃત થયેલી એવી આ જોડણીની બાબતમાં કાળજી રાખી તેનો વાપર વધારવાનું તે કામ ગુજરાતના શિક્ષકગણ લેખકવર્ગ તથા છાપાંવાળા અને માસિકના તંત્રી વ્યવસ્થાપકો તથા પ્રકાશનસંસ્થાઓ એ બધાંએ કરવાનું રહે છે આમાં જો આપણે જાગૃતિ નહિ બતાવીએ તો હવે એક બે વર્ષમાં સિદ્ધ થઈ જવું જોઈએ એવું કામ નાહક લંબાશે અને ભાષાની સેવામાં એટલે દરજજે ક્ષતિ આવી લેખાશે જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો છે નિયમ ૫ મો આ પ્રમાણે હતોઃ જ્યાં આરબી ફારસી અંગ્રેજી કે અન્ય પરભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય ત્યાં તે જ અર્થમાં તત્સમ શબ્દ ન વાપરવો ઉદા૦ પર્પટ ખ્વાહિશ હૂબહૂ ઇંગ્લિશ ટિકેટ નહિ પણ પાપડ ખાએશ આબેહૂબ અંગ્રેજી ટિકિટ આ નિયમ ખરું જોતાં જોડણીનો નહિ પણ શૈલીનો ગણાય એટલે જોડણીકાર એને પોતાના નિયમ તરીકે આપે એમાં મર્યાદાદોષ આવે આ વિચારથી એ નિયમ રદ કરવામાં આવ્યો છે બાકી આખી નિયમાવલી જેમની તેમ રહે છે નવી આવૃત્તિનો લાભ લઈ તે નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં જ્યાં ક્ષતિ રહી ગયેલી જણાઈ છે ત્યાં સુધારો કર્યો છે ચડવું ચઢવું મજા મઝા ફળદ્રુપ ફળદ્રૂપ વિકલ્પો સ્વીકાર્યા છે નિયમાવલીનુંવધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા છે જેમ કે ક્રિયાપદનાં રૂપોની જોડણીનો નિયમ ૨૫ ૨૬ જુઓ તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ આપવામાં આવી છે એ ઉપર જણાવ્યું તેને અંગે એક બે વાતનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે આપણી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દો તેમના પ્રથમાના રૂપે ઊતરી આવે છે અને જેમાં અંતે વિસર્ગ હોય છે તેના તે વિસર્ગનો લોપ થયો હોય છે જેમ કે પિતા વિદ્વાન ચંદ્રમા મન ઇત્યાદિ આ શુદ્ધ સંસ્કૃત તો ન ગણાય વળી કેટલાક શબ્દો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે નવા બનાવી આપણે વાપરીએ છીએ જે સંસ્કૃત કોશોમાં નયે મળે આવા બધા શબ્દોને અમે सं તરીકે તત્સમ જણાવ્યા છે એવી જ એક મર્યાદા ફારસી અરબી શબ્દોની તત્સમતાને અંગે પણ સ્વીકારી છે આ ભાષાઓને અંગે વિશેષ મુશ્કેલી એ છે કે તેની ને આપણી વર્ણમાળા એક ન હોઈ લિપ્યંતરનો પ્રશ્ન પણ ખડો થાય છે જેમ કે ફારસી ઝ અગાઉની પેઢી જ લખીને સંતોષ માનતી આજ અંગ્રેજી z નો ઉચ્ચાર આપણે ત્યાં રૂઢ થતો જવાથી ફારસી ઝ ઉચ્ચાર જ થી કરવા કરતાં ઝ લખવા પ્રેરાઈએ છીએ પરંતુ ફારસી અરબી શબ્દોમાં જકાર ઊતરી તો ગયો છે એ રૂઢિને આપણી જોડણીની પ્રથામાં માન્યતા પણ મળી છે એટલે એવા જકારવાળા ફરકના શબ્દોને પણ ફારસી જ જણાવ્યા છે જેમ કે નજર અજીજ અંત્ય હકારવાળા ફારસી શબ્દો ગુજરાતીમાં પોતાના લિંગ પ્રમાણે ઈ ઉ કે ઓ અંત્ય સ્વીકારે છે જેમ કે તકાજો સાદું જલસો આટલા ફરકના શબ્દોને પણ ફારસી જણાવ્યા છે ફારસી અરબી અય અવ આપણે ત્યાં અનુક્રમે એ ઓ રૂપે લખાય છે ને એ ઓ બન્ને પહોળા રૂપે બોલાય છે જેમ કે હેબત શેતાન મોત આ રૂપોને પણ તત્સમ જ ગણ્યાં છે પરંતુ રદ સબર ફિકર સાહેબ જાહેર ઇજન ચહેરા જેવા શબ્દો તદ્ભવ ગણ્યા છે નિસબત સખતી બરખાસ્ત જેવા શબ્દો જેમનો ઉચ્ચાર તત્સમ છે પણ જે નિસ્બત સખ્તી બર્ખાસ્ત એ રૂપે નથી લખાતા તેમને પણ તત્સમ ગણ્યા છે પોર્ટુગીઝ તત્સમતા બતાવી છે તે સામાન્ય મળતાપણા પરથી જ ગણાય શુદ્ધ રૂપે એ શબ્દ હશે કે કેમ એ પોર્ટુગીઝના અજ્ઞાનને કારણે અમારાથી દાવો કરી શકાતો નથી ઉપલબ્ધ કોશો કે વ્યાકરણોમાંથી એને અંગેનાં મળી આવેલાં સૂચન પરથી એ નિર્દેશો છે મરાઠી હિન્દી ભાષા તો ગુજરાતીની બહેનપણીઓ ગણાય ઘણા શબ્દો જરાતરા ફેરથી કે તેના તે જ રૂપે બેઉ જગ્યાએ મળી શકે તે પરથી તે શબ્દ મરાઠી કે હિન્દી ન ગણાય પણ આજના વધતા જતા આંતરપ્રાંતીય સંસર્ગને કારણે તથા પૂર્વના સંસર્ગોથી પણ કેટલાક શબ્દો આપણા સાહિત્યમાં તે તે ભાષાઓમાંથી સ્વાભાવિક રીતે ઊતરી આવ્યા છે કોશમાં એવા શબ્દોને જ મરાઠી કે હિન્દી બતાવી શકાય અમે એ દૃષ્ટિએ આ ભાષાઓના શબ્દોનો નિર્દેશ કર્યો છે શબ્દોની તત્સમ વ્યુત્પત્તિ બતાવતાં એ ખ્યાલ આપોઆપ ઊઠે કે તેનો અર્થ પણ તત્સમ છે કેમ કે એવું ઘણી વાર બને છે કે શબ્દનું સ્વરૂપ તત્સમ હોવા છતાં તેના અર્થમાં તત્સમતા ન હોયઃ તેમાં કાંઈક ફેર થયો હોય લક્ષણાથી ભિન્ન અર્થ નીકળતો હોય કે વ્યંજનામાં મર્યાદા પણ આવી ગઈ હોય આ પ્રકારની ઝીણવટમાં અમે ઊતર્યા નથી ને મૂળ શબ્દના અર્થની સામાન્યતઃ તત્સમતા પરથી તેને તત્સમ ગણ્યો છે સામાન્ય ઉપયોગની શાળોપયોગી આવૃત્તિમાં એથી વધુ સૂક્ષ્મતા આવશ્યક પણ ન ગણાય વ્યુત્પત્તિને અંગે છેવટમાં એક વસ્તુ કહેવાની રહે છે તે ક્રિયાપદોની વ્યુત્પત્તિ નથી આપી એ એટલે ઉપરની શબ્દગણનામાં ક્રિયાપદોની તત્સમતા નથી ગણાઈ એક મહારાષ્ટ્રી ભાઈએ કહ્યું કે તમારા કોશમાં ઉચ્ચારણ નથી તેથી અમારા જેવાને મુશ્કેલી પડે છે તમારે ઉચ્ચારણ પણ આપવું જોઈએ આ માગણી સાચી છે કોઈ પણ ભાષાના સારા ગણાઈ શકે એવાકોશમાં શબ્દનું આ અંગ હોવું તો જોઈએ જ આપણી લિપિની વિશેષતાને લઈને ઉચ્ચારણની જરૂર અંગ્રેજી જેવી ભાષાના જેટલી ન હોય એ ખરું છતાં લિપિ સંપૂર્ણ ઉચ્ચારવાહી તો નથી થઈ શકતી આપણે ત્યાં પણ સંવૃત વિવૃત પ્રયત્ન યશ્રુતિ હશ્રુતિ અનુસ્વાર ભેદ ઇત્યાદિ બાબતો તથા ફારસી વર્ણોનો પ્રશ્ન તો રહે જ છે એટલે તે તે ખાસિયતો માટે સંકેત યોજીને કોશકારે ઉચ્ચારણ પણ નોંધવું ઘટે આ બાબતમાં કયું ઉચ્ચારણ શિષ્ટ ગણાય એ પ્રશ્ન પણ રહે છે એટલે આ કામ મહત્ત્વનું તો છે જ પણ આ આવૃતતિમાં અમારે માટે તે શક્ય નહોતું પરંતુ એમાં એક વસ્તુ અંશતઃ અમારે કરવી પડી તે એ કે જે શબ્દોની જોડણી એક છે છતાં ઉચ્ચારો ભિન્ન છે તેવા શબ્દોનો ઉચ્ચારનિર્દેશ અમે કર્યો છે જેમ કે જુઓ ઓડ શોક તે શબ્દો ત્રણ અર્થોમાં ત્રણ રીતે બોલાય છે એ ત્રણે ઉચ્ચાર નોંધ્યા છે તેની પદ્ધતિ વિષે કોશ વાપરનારને સૂચના માં નિર્દેશ કર્યો છે આ આવૃત્તિમાં બીજો ફેરફાર કર્યો છે તે શબ્દોની ગોઠવણીનો છે ગુજરાતી જોડણીકોશમાં આવી જાતનો ફેરફાર પહેલવારકો થાય છે આ ફેરફાર કરવાનું અમને સૂઝ્યું સ્થળસંકોચ સાધવાની દૃષ્ટિએ આવૃત્તિ આવૃત્તિએ કદમાં વધતા જતા કોઈની કિંમત પણ વધારવી પડે તો વાચકવર્ગને એ ન ફાવે એટલે બને ત્યાં સુધી કોઈનું કદ ધતાં છતાં કિંમત ન વધારવી પડે એવો પ્રયત્ન કરવાનો વિચાર રાખવામાં આવ્યો તે સારુ એક ફેરફાર તો એ કર્યો કે બીબાં મળે તેવડાં નાનાં વાપર્યાં છે અવારનવાર જરૂર પ્રમાણે વાપરવાના આકરગ્રંથ માટે નાનાં બીબાં મુશ્કેલી ન ગણાય નાનાં બીબાંથી ઠીક ઠીક જગા બચી શકી છે બીજો ફેરફાર કર્યો તે કક્કાવારીમાં પાસપાસે આવતા સમાન વ્યુત્પત્તિવાળા સાધિત કે સમાસના શબ્દોને એક ફકરામાં ગોઠવી દીધા છે આ ગોઠવણીને અંગેની સૂચનાઓ કોઈ વાપરનારને સૂચના એ સ્થળે આપી છે તે જોવાથી આ ગોઠવણની રીત સ્પષ્ટ થશે પારિભાષિક શબ્દોને અંગે નવો કોઈ પ્રયત્ન કર્યો નથી એક વસ્તુ સ્વતંત્ર રીતે કહેવી પ્રાપ્ત થાય છે સરકારી માધ્યમિક કેળવણીમાં ગણિત વિજ્ઞાન વગેરે વિષયો સ્વભાષા મારફત શીખવવાની છૂટ અપાઈ છે પરંતુ એ છૂટનો ઉપયોગ ઓછો જ લેવાયો છે એ વિચિત્ર બીના ગણાય અને કાંઈકે પ્રયત્ન થયો છે તે અમારી જાણ પ્રમાણે વિજ્ઞાનને માટે કે જેની પરિભાષામાં મુશ્કેલી છે એમ જ નહીં અરાજક છે ને કેટલુંક બેહૂદાપણુંપણ પ્રવર્તે છે અને ગણિત કે જેની પરિભાષા નિશ્ચિત છે તથા જે નાનકડી પુસ્તિકા રૂપે વિદ્યાપીઠ તરફથી પ્રસિદ્ધ થઈ છે એને સ્વભાષા મારફત શીખવવાનો પ્રયત્ન આરંભાયો નથી આશા રાખીએ કે એ આપણી સિદ્ધ પરિભાષા હવે થોડાં વર્ષોમાં બધે વપરાતી થઈ જશે વિજ્ઞાનને અંગે પણ એવી જ પરિભાષા સ્થિર કરવાનો પ્રયત્ન હવે આદરવો જોઈએ એ કામ શિક્ષકગણ તથા વિદ્વાનો ઉપાડે તો હવે પછીની કોશની આવૃત્તિમાં જ્ઞાનની તે શાખાના શબ્દો સંઘરવાનું સહેલું થશે હવે વિદ્યાપીઠ તરફથી ગુજરાતી ભાષાના બૃહત્ કોશનું કામ ણપાડવા વિચાર છે એ કોશમાં ગુજરાતી ભાષાનો શબ્દસંગ્રહ પૂરો કરવા માટે નવા તથા જૂના ગુજરાતી સાહિત્યમાં ઊતરેલા તથા બોલીમાં ચાલતા તમા શબ્દો સંઘરવા પ્રયત્ન કરવો છે બોલીના શબ્દો સંઘરવા માટે ગુજરાતના બોલીવાર જુદા જુદા પ્રદેશ પડે છે ત્યાંના માણસોના સહકાર ઉપરાંત તે તે પ્રદેશમાં ખાસ માણસ મોકલી બરાબર તપાસ કરીને શબ્દો એકઠા કરવાનો ઇરાદો છે વળી જુદાં જુદાં વિજ્ઞાનોની અને ઉદ્યોગોની પરિભાષા પણ મેળવી શકાય તેટલી મેળવીને આપવી છે તથા સાંપ્રદાયિક અને કોમી સાહિત્યમાં વપરાતા શબ્દો પણ એકઠા કરવાની ધારણા છે શબ્દોની વ્યુત્પત્તિ શક્ય હોય તેટલી વચગાળાનાં પ્રાકૃત તથા અપભ્રંશ રૂપો મળી શકે ત્યાં તે સાથે આપવી છે શબ્દોના અર્થોનો ઐતિહાસિક વિકાસક્રમ અર્થ તથા પ્રયોગની સ્પષ્ટતાની દૃષ્ટિએ આવશ્યક જણાય ત્યાં અવતરણો સાથે આપી શકાય તેટલો આપવો છે બને તેટલાં સ્થાનોએ પર્ય...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.YELLOW status (not for everyone)website (probably) only for adults
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 183 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-183


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Mon, 17 Aug 2026 18:57:21 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/tag/language/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 18:57:22 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 35.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=924.0

Meta Tags

title="language"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="language – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/language/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ language વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size48271
load time (s)1.055709
redirect count1
speed download45754
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"