If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/maari-baari - Maari baari.

site address: wallsofignorance.wordpress.com/tag/maari-baari/ redirected to: wallsofignorance.wordpress.com/tag/maari-baari

site title: Maari baari

Our opinion (on Sunday 23 August 2026 19:52:07 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Maari baari વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

years, of, dipak, events, before, dholakia, spam, blocked, ટૅગ, maari, baari, au, revoir, 45, simla, accord, two, related, or, not, india, independence, that, took, place, 70, empowered, women, haryana, maoist, violence, 10th, may, 1857, shantabai, dhanaji, dani, the, ist, week, april, 100, what, is, nationalism, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (242), હતી (69), કરી (61), નથી (60), માટે (59), હોય (57), હતા (54), હતો (50), પછી (47), 2017 (44), મારી (42), હતું (32), પરંતુ (31), સાથે (31), વાત (31), ડિસેમ્બર (30), કોઈ (30), બારી (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જાન્યુઆરી (28), નહીં (28), ઓગસ્ટ (27), જૂન (26), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), dipak (26), આપણે (26), માર્ચ (25), એમણે (25), કહ્યું (25), બન્ને (25), એપ્રિલ (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), dholakia (24), શું (24), કર્યો (24), કર્યું (23), એમને (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), એટલે (22), ગયા (22), કરે (21), પહેલાં (20), આવી (20), થયા (20), થાય (20), ત્યારે (19), સૈનિકો (19), કંઈ (19), તેમના (19), 2013 (18), 2022 (18), કામ (18), સામે (18), હવે (18), ત્યાં (17), સૈનિકોને (17), એમની (17), તેમને (17), 2011 (16), આવે (16), માત્ર (16), રીતે (16), થયું (16), દેશી (16), થયો (15), કરતાં (15), એમાં (15), એના (15), સુધી (15), શરૂ (14), 2014 (14), શકે (14), બીજી (14), છીએ (14), એની (14), ગયો (14), પાસે (14), બધા (14), કરવા (14), 2025 (13), કદાચ (13), બહુ (13), લોકો (13), એવું (13), બીજા (13), યુદ્ધ (13), જાય (13), અહીં (13), કારણ (13), મળ્યા (13), બહાર (13), વચ્ચે (13), હું (13), તેમણે (13), દ્વારા (12), maari (12), baari (12), તેના (12), બની (12), કરવાની (12), તેમ (12), એવી (12), તરીકે (12), એને (12), હતાં (12), મળે (12), તમે (12), મને (12), નેતાઓ (12), ભાગલા (12), જિન્ના (12), કરો (11), like (11), uncategorized (11), દેશભક્તિ (11), વધારે (11), કેમ (11), તૈયાર (11), આપી (11), તેની (11), લાગે (11), મળી (11), ભારતના (11), ભારત (11), યુદ્ધમાં (11), ફરી (11), તેને (11), કોંગ્રેસ (11), એમના (11), મૃત્યુ (11), તેઓ (11), તેમની (11), સબ્યસાચી (11), મુસ્લિમ (11), webgurjari (10), વેબગુર્જરી (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), પોતાના (10), રહે (10), આગળ (10), દેશ (10), મનમાં (10), કારણે (10), જોઈએ (10), કરીને (10), અંતે (10), સમજૂતી (10), સરકારે (10), કરવામાં (10), જાહેર (10), દીધી (10), કૅપ્ટન (10), તથા (10), હુકમ (10), માઉંટબૅટન (10), પાકિસ્તાન (10), દીપક (9), ધોળકિયા (9), તેમાં (9), છતાં (9), સમસ્યા (9), વર્ષ (9), ગયાં (9), એનો (9), વિરોધ (9), છું (9), ખાસ (9), લાગ્યું (9), આપ્યો (9), પોતાની (9), આવ્યા (9), ભારતે (9), પોતે (9), નહોતો (9), સાહેબ (9), એણે (9), સ્ત્રી (9), સમાચાર (9), આરા (9), વિશે (9), છોકરીઓ (9), martyrs (8), indian (8), freedom (8), struggle (8), જરૂર (8), અમારા (8), કરવી (8), કરીએ (8), કોઈને (8), સારું (8), આથી (8), આપે (8), હશે (8), જેમ (8), લઈને (8), પ્રધાન (8), રહ્યા (8), સરકાર (8), આજે (8), ભારે (8), શકાય (8), પડી (8), લીધો (8), બ્રિટિશ (8), જવા (8), તરફ (8), નિર્ણય (8), પાછા (8), દિવસ (8), પૂરી (8), દીકરી (8), શરૂઆત (8), કંપની (8), જનરલ (8), સરકારને (8), માગણી (8), માઉંટબૅટને (8), ભુટ્ટો (8), નવી (7), બને (7), આપણા (7), એવા (7), ત્રણ (7), વગેરે (7), મોકલી (7), દેશના (7), બધું (7), લગભગ (7), જવાનો (7), આવતા (7), અમુક (7), વડા (7), બ્રિટનની (7), જેવી (7), કરશે (7), ગાંધીજીએ (7), સંમત (7), ભારતીય (7), મળ્યો (7), પોતાને (7), એવો (7), કરવાનો (7), બનાવી (7), રહ્યો (7), આવ્યો (7), ખરેખર (7), ભાગ (7), પૂછ્યું (7), રોજ (7), જશે (7), સવારે (7), અંગ્રેજ (7), દૂર (7), સેના (7), વાર (7), ચાલુ (7), મારા (7), પંજાબ (7), માઓવાદી (7), બાજુ (7), છોકરીઓએ (7), જિન્નાએ (7), વાતચીત (7), com (6), ટિપ્પણીઓ (6), india (6), વખતે (6), વ્યવસ્થા (6), વ્યાખ્યા (6), કરવાનું (6), તેથી (6), જતા (6), જર્મની (6), જ્યાં (6), જરૂરી (6), ઉપરાંત (6), ગાંધીજી (6), આપણી (6), રહી (6), years (6), રાજકીય (6), થવા (6), કહી (6), બ્રિટન (6), લાગી (6), ઘણા (6), મોકલવામાં (6), આવ્યું (6), હાથમાં (6), બંધ (6), નહોતા (6), ગયું (6), હજી (6), તારીખે (6), કર્યા (6), સાથી (6), છોકરી (6), પહોંચી (6), પાપ (6), સાંજે (6), તેનો (6), આવશે (6), જવાબ (6), હજાર (6), પડે (6), માની (6), સૌથી (6), નહેરુ (6), લીગ (6), વાઇસરૉયને (6), શિમલા (6), પ્રદેશ (6), નામ (5), પસંદ (5), શોધો (5), email (5), લેખ (5), દેશની (5), અંદર (5), જીવન (5), માર્ગો (5), ટેલીગ્રામ (5), ચાર (5), મિત્ર (5), કહેતા (5), બીજાં (5), નીચે (5), ઉપર (5), અર્થ (5), કરવું (5), અથવા (5), જેને (5), નું (5), ખબર (5), leave (5), comment (5), the (5), સામાજિક (5), તરત (5), આંદોલન (5), એટલું (5), ઉપયોગ (5), સ્થિતિ (5), અસર (5), અમેરિકા (5), જેવું (5), માં (5), સૈનિકોની (5), આપણો (5), દીધું (5), ઇતિહાસમાં (5), આપવામાં (5), એમનો (5), જાહેરાત (5), બદલે (5), દીકરીને (5), બાપે (5), એનું (5), બીજો (5), કહેવાય (5), પ્રકરણ (5), યોજના (5), લૉર્ડ (5), પાંડે (5), બંગાળની (5), નહિ (5), સમયે (5), ઉકેલ (5), કમાન્ડર (5), લખ્યું (5), ચાલતી (5), જગતને (5), રિસાલદાર (5), જાણે (5), અમે (5), કરતા (5), પત્ર (5), પુરુષ (5), લાગુ (5), હરિયાણામાં (5), વાઇસરૉયે (5), પાકિસ્તાનના (5), સત્તા (5), સર્વોપરિતા (5), ઘટના (5), હીંચકો (5), ગાંધી (5), this (4), wordpress (4), રહ્યું (4), other (4), blog (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), પેજ (4), સંઘ (4), દુશ્મન (4), પ્રત્યે (4), ઉદાહરણ (4), તાર (4), દિવસે (4), લગ્ન (4), થતી (4), દેશભક્તિની (4), ભાવ (4), દીધા (4), મેં (4), વિના (4), પોતાનું (4), જમીન (4), તેનું (4), સામાન્ય (4), ઘણી (4), દેખાય (4), દેશો (4), પહેલા (4), આઝાદી (4), વાતો (4), ચાલે (4), કદી (4), ભણવા (4), પરથી (4), બનેલી (4), ટીકા (4), બાબતમાં (4), before (4), વિચાર (4), જગ્યાએ (4), વખત (4), રહ્યાં (4), સક્રિય (4), દરમિયાન (4), નજરે (4), દીધો (4), ઊભી (4), બ્રિટનના (4), આપવા (4), લાભ (4), બ્રિટને (4), લોકોમાં (4), મોરચે (4), પૈસા (4), નાની (4), જર્મનીએ (4), દરેક (4), દેશે (4), નક્કી (4), રજૂ (4), પડતાં (4), નહોતું (4), ઍપ્રિલે (4), વર્ષની (4), આમાં (4), ઊભાં (4), શાંતાબાઈ (4), પાલન (4), ડિપ્રેસ્ડ (4), જેલમાં (4), જન્મ (4), મુખ્ય (4), સાંભળી (4), મોટી (4), બધી (4), શાંત (4), લીધી (4), સિવાય (4), સવાલ (4), ખરાબ (4), આખી (4), ૧૦૫મા (4), રિસાલાના (4), બાબુ (4), સીઓ (4), આવું (4), શક્યા (4), પાંડેને (4), દરબાર (4), કુંવરસિંહ (4), દાનાપુરથી (4), નજર (4), રાતે (4), કુંવરસિંહે (4), દાનાપુર (4), બાદ (4), જાણી (4), માહિતી (4), છેલ્લા (4), સેનામાં (4), જગતસિંહ (4), ભાગલપુર (4), સૌને (4), ત્રણેય (4), વિસ્તારમાં (4), પટણા (4), જગત (4), અમારી (4), ફેલાઈ (4), બંગાળ (4), હેઠળ (4), બોલ્યા (4), ૩૪મી (4), કારતૂસ (4), ધર્મ (4), શાંતિ (4), અંતિમ (4), રસ્તો (4), આક્ષેપ (4), પ્રમાણે (4), પોલીસના (4), લખે (4), તેલુગુ (4), કહે (4), નેતા (4), જવાબદારી (4), આંધ્રના (4), હત્યા (4), સંપૂર્ણ (4), events (4), બંગાળને (4), સ્વતંત્ર (4), અભિપ્રાય (4), અલી (4), સિદ્ધાંત (4), સ્વીકારી (4), પાકિસ્તાનની (4), વાઇસરૉય (4), મુદ્દો (4), કેટલીયે (4), પાકિસ્તાનમાં (4), ત્રીજી (4), કંઈક (4), ઝૂલતો (4), સંગમ (4), simla (4), જમ્મુ (4), પક્ષો (4), કરાર (4), શ્રીમતી (4), શકો (4), join (3), 180 (3), subscribers (3), લિંક (3), nationalism (3), પાસું (3), બીજાના (3), ફેરફાર (3), જેથી (3), પેઢી (3), નવા (3), ચાલો (3), જવાના (3), બોજ (3), એટલો (3), જાપાન (3), જર્મનીના (3), નાગરિકો (3), દેશદ્રોહ (3), હિત (3), ટિકિટ (3), બધાં (3), જેવાં (3), રૂપે (3), ઉલટું (3), દેશભક્તિનો (3), આપણને (3), દેશને (3), કહેવા (3), અધિકાર (3), ઊભા (3), રસ્તા (3), સરહદો (3), હાલતમાં (3), આઝાદ (3), તેવી (3), સમજ (3), દેશમાં (3), હિંસા (3), આખા (3), પ્રશ્ન (3), બાબત (3), વિદેશી (3), સદીઓ (3), સ્વાતંત્ર્ય (3), ગાંધીજીને (3), મૂકી (3), ખાતરી (3), જેની (3), પ્રજા (3), ધ્યાન (3), લેખો (3), week (3), april (3), પરિણામે (3), હાલત (3), જઈને (3), પાર્ટી (3), વિરુદ્ધ (3), અલગ (3), વધી (3), કહેવું (3), આશા (3), વિશ્વાસ (3), ઊઠી (3), કોશિશ (3), સહકાર (3), વલણ (3), અમેરિકી (3), અર્થતંત્ર (3), થતાં (3), માલ (3), મોટા (3), લાગ્યો (3), માટેના (3), જતાં (3), અમેરિકાએ (3), સોવિયેત (3), લાગ્યા (3), સતત (3), કોંગ્રેસને (3), તટસ્થ (3), જહાજો (3), પડશે (3), જાતે (3), અમેરિકાના (3), મદદ (3), વચન (3), આપ્યું (3), ઓળખાય (3), રાષ્ટ્રપતિ (3), કોંગ્રેસે (3), shantabai (3), dhanaji (3), dani (3), women (3), શિક્ષણ (3), પુરસ્કાર (3), નીમણૂક (3), રાજ્ય (3), લેવાનું (3), નાખ્યું (3), હાથ (3), દાદાસાહેબ (3), પૂના (3), ક્લાસિસ (3), એમનું (3), થયાં (3), ગામમાં (3), નોકરી (3), માએ (3), સ્કૂલમાં (3), ઘરે (3), ઘરમાં (3), ગરીબ (3), રાખી (3), માને (3), ધનાજી (3), જવાનું (3), પહેલો (3), 10th (3), ડન્બાર (3), નીકળ્યો (3), બોલાવી (3), યુદ્ધની (3), જુલાઈ (3), માઈલ (3), પ્રતિકાર (3), સૈનિકોએ (3), ચારે (3), જેવા (3), સીઓને (3), જતી (3), વહેલી (3), ભોજન (3), અફસરોને (3), શીખ (3), કુંવરસિંહની (3), કરનાર (3), મળશે (3), રાઈફલ (3), ગોળી (3), છોડવા (3), પરકશન (3), સોંપી (3), સમજી (3), કૅપ (3), વગર (3), શરણે (3), ઇન્કાર (3), દાનાપુરમાં (3), બિહારમાં (3), રેલવે (3), માલિક (3), બળવો (3), ફાટી (3), ૧૮૫૭ના (3), તમારી (3), નીકળી (3), સુરક્ષિત (3), અંગત (3), નાના (3), સિપાઈઓ (3), મેરઠ (3), રિસાલાને (3), સરકારની (3), બિહાર (3), પંજાબમાં (3), આવ્યાં (3), મહિનાની (3), ખ્રિસ્તી (3), મફત (3), bniના (3), પહેલી (3), કાગળની (3), લેવા (3), મુદ્દા (3), કરું (3), maoist (3), પંડાએ (3), હમણાં (3), પત્ની (3), કૉમરેડો (3), લીધા (3), માઓવાદીઓ (3), વળી (3), નેતાઓએ (3), ઑડિયા (3), જગ્યા (3), લોકશાહી (3), સબ્યસાચીએ (3), જોડી (3), મતભેદો (3), દબાણ (3), હરિયાણાની (3), સ્ત્રીઓ (3), પુરુષો (3), ૨૧મી (3), ૧૯મી (3), સદી (3), ગામની (3), દરજ્જો (3), બનાવો (3), ઉંમર (3), લાવવા (3), નવું (3), સંયુક્ત (3), પ્લાન (3), સ્વીકાર (3), કોંગ્રેસની (3), સંમતિ (3), વતી (3), જિન્નાને (3), સંતોષ (3), લીગના (3), ફેડરેશનમાં (3), આખાં (3), લિયાકત (3), ભાગલાનો (3), ભાગલાની (3), થોડી (3), માર્ચે (3), હોવી (3), બન્યું (3), રજવાડાં (3), નિયંત્રણ (3), કિચૂડ (3), દૃશ્યો (3), ઘાટ (3), કાવેરી (3), હેમાવતી (3), પુરુષની (3), પૂજા (3), accord (3), ઉલ્લંઘન (3), કાશ્મીર (3), ભુટ્ટોના (3), રાજદ્વારી (3), સંબંધો (3), સ્થાપવા (3), પરસ્પર (3), પાકિસ્તાની (3), અમને (3), સભ્ય (3), માનવીય (3), રૂમમાં (3), પાછો (3), અધિકારીઓ (3), revoir (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), create (2), free (2), website (2), 110 (2), 373 (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), and (2), history (2), જોડાઈ (2), enter (2), your (2), new (2), what (2), પ્રાર્થના (2), પ્રકાશિત (2), દેશભક્તિનું (2), સરળ (2), તેવાં (2), અંદરથી (2), શિક્ષણમાં (2), યુવાન (2), સંદર્ભમાં (2), વ્યક્ત (2), વાતને (2), મૂકવાનું (2), દિવસોમાં (2), ટપાલ (2), ક્યારેક (2), ક્યારેય (2), ઓછા (2), અભિનંદનના (2), સમાજ (2), મુશ્કેલ (2), લાગતી (2), ભાવના (2), હોઈ (2), વ્યવહારમાં (2), મૂકવા (2), કડક (2), બસમાં (2), ઓફિસમાં (2), ખોટાં (2), કહેશે (2), સારા (2), નાગરિકના (2), પરાજિત (2), તેવા (2), લોકોનું (2), સહેલું (2), કશું (2), જાઓ (2), દોડી (2), છોડી (2), ચાલ્યા (2), આડે (2), નુકસાન (2), દેશપ્રેમી (2), લાંચ (2), મુજબ (2), સરકારી (2), કહીએ (2), ગૌરવ (2), આદર (2), પાછળ (2), નાગરિકોની (2), બીજ (2), જોઈ (2), યુનિયન (2), બન્યા (2), દેશોની (2), આધારિત (2), થતો (2), જૂની (2), સરહદની (2), પાર (2), લોકોની (2), આક્રમણ (2), વધુ (2), પોતાનાં (2), લોકોએ (2), સોનું (2), ૧૯૭૧ના (2), અનુભવ (2), યુવાનો (2), માંડીને (2), ધારણા (2), સન્માન (2), કહો (2), અનેક (2), પરેશ (2), શંકા (2), આપણું (2), લક્ષણ (2), ઘણાં (2), આપું (2), સંબંધી (2), થતા (2), ist (2), 100 (2), વિશ્વયુદ્ધે (2), વ્યવસ્થાને (2), વિશ્વયુદ્ધ (2), આંચકો (2), તેનાં (2), ફેલાતાં (2), કિનારે (2), ૧૯૧૪થી (2), સફળ (2), માર્ગે (2), સંખ્યા (2), ભગત (2), ગાંધીજીનું (2), અંત (2), ભારતની (2), કદર (2), પકડ (2), ઢીલી (2), હત્યાકાંડ (2), જોવાનું (2), લશ્કરમાં (2), ભરતી (2), અર્થતંત્રને (2), પહોંચ્યો (2), આની (2), ભરપૂર (2), ભારતમાંથી (2), જાન (2), યુરોપમાં (2), મોકલવા (2), લાખ (2), મોકલ્યા (2), ભારતમાં (2), આને (2), ખેંચ (2), સ્ત્રીઓને (2), સામેલ (2), અમેરિકામાં (2), મતાધિકાર (2), સ્ત્રીઓની (2), મૂડીવાદી (2), પછીના (2), અતિ (2), યુદ્ધનો (2), રશિયામાં (2), સલાહ (2), રશિયન (2), સામ્રાજ્યવાદી (2), પ્રયાસ (2), ફરજિયાત (2), ખસી (2), શાસન (2), સૈન્યમાં (2), વિલ્સને (2), દેશોનાં (2), જેના (2), હોવો (2), હેતુ (2), શક્તિનો (2), કરવો (2), લડાઈ (2), મૅક્સિકોને (2), લડવા (2), પક્ષમાં (2), મૅક્સિકો (2), સાથ (2), પ્રદેશો (2), વિદેશ (2), જાન્યુઆરીમાં (2), દરખાસ્ત (2), સાથેની (2), દુનિયામાં (2), મચી (2), સાચો (2), અઠવાડિયું (2), છઠ્ઠી (2), ઇંડિયા (2), writing (2), સંદર્ભઃ (2), સંઘર્ષ (2), નિમિત્તે (2), ક્ષેત્રમાં (2), શાંતાબાઈએ (2), દલિતો (2), માગતી (2), દલિતોના (2), વિસ્તારોમાં (2), ખરો (2), દલિત (2), ૧૯૬૮માં (2), રાજ્યપાલે (2), પરિષદમાં (2), સિત્તેર (2), પત્નીએ (2), વેચીને (2), કર્યાં (2), પૅક્ટ (2), વિરુદ્ધના (2), રહેવા (2), લાગ્યાં (2), અધિકારો (2), પાર્ટીના (2), ૧૯૪૬માં (2), ધરપકડ (2), અનામત (2), મતદાર (2), આનો (2), હિંદુ (2), ઉપવાસ (2), આંબેડકર (2), પડતી (2), બદલામાં (2), સીટો (2), શાંતાબાઈની (2), કૉલેજમાં (2), પ્રભાવ (2), ગાયકવાડ (2), સ્થાપી (2), બહેન (2), મળવાનું (2), થતું (2), દાણી (2), સાહેબની (2), તાલીમ (2), પ્રવેશ (2), ભેદ (2), દાખલ (2), કરાવી (2), રાખતા (2), શાંતાને (2), ડબરા (2), જોયું (2), રડવા (2), પાડોશી (2), લીધું (2), માગે (2), શાંતા (2), શાંતાબાઈનો (2), મોટો (2), ભાઈ (2), મોટાં (2), આવતાં (2), પિતાએ (2), આશાઓ (2), શ્વાસ (2), સોનુને (2), પરણાવી (2), પતિ (2), કરાવે (2), ખાવા (2), કારણસર (2), તેમાંથી (2), ઝૂંપડી (2), ઘાસ (2), એમાંથી (2), ટુકડો (2), ઇચ્છા (2), માતા (2), ભણી (2), બરાબર (2), ધોરણમાં (2), જમવા (2), તેનાથી (2), કથા (2), મરાઠા (2), મહાર (2), ધનાજીને (2), નોતર્યા (2), પ્રસંગ (2), બન્નેને (2), સમજાવ્યું (2), અડકી (2), અડકીએ (2), પેદા (2), વંટોળ (2), ઊઠ્યો (2), અડકે (2), may (2), 1857 (2), પરિક્રમા (2), કહેવાની (2), કરવાથી (2), નવલકથાના (2), ઊઠ્યા (2), કુંવરસિંહનો (2), સેનાનો (2), થશે (2), વાગે (2), સૈનિકોનો (2), આજ્ઞા (2), અંગ્રેજોને (2), ડન્બારની (2), છાપો (2), ૨૯મી (2), આવેલા (2), અચાનક (2), માર્યો (2), અફસરો (2), કુંવરસિંહના (2), વ્યૂહરચનાની (2), પામ્યા (2), જુલાઈએ (2), વિજય (2), થયેલા (2), દાનાપુરના (2), મેજર (2), સિચ્યુએશન (2), રિપોર્ટ (2), રહેલ (2), ફક્ત (2), યોગ્ય (2), રિસાલામાં (2), મહિનાથી (2), વણસતી (2), પાંડેએ (2), સમજાવી (2), મળવા (2), સૈનિક (2), બટાલિયનના (2), હાજર (2), પ્રશ્નોના (2), જવાનોને (2), તમારા (2), અધિકૃત (2), આપતા (2), દાનાપુરની (2), બ્રિગેડમાં (2), હોવાથી (2), જગતસિંહે (2), પરિણામ (2), ઘેરાનો (2), પચાસ (2), કબજો (2), ૧૮૫૭ (2), આરામાં (2), વિપ્લવના (2), અન્ય (2), ૨૫મી (2), જપ્ત (2), કરવાને (2), દેવાનો (2), બળવાખોર (2), દેવાશે (2), અંગ્રેજોની (2), બટાલિયનોને (2), વફાદારી (2), ત્રણે (2), ઊંટ (2), વણજાર (2), રસ્તામાં (2), રવાના (2), ત્યાંથી (2), રજામંજૂરીનો (2), આપશો (2), પદક (2), પાસેથી (2), વિદ્યાપતિ (2), કલકત્તાની (2), કલકત્તા (2), કેવી (2), બોલાવ્યો (2), વિપ્લવ (2), રિયાસત (2), નહોતી (2), વફાદાર (2), બળવાના (2), સોંપવામાં (2), બંગાળના (2), દિલ્હી (2), ડામવા (2), સેનાને (2), સ્થાનિક (2), bniની (2), થોડા (2), બાળકો (2), નહોતાં (2), ગંગા (2), આવેલ (2), ગામ (2), તેણે (2), રિસાલા (2), જાણ (2), રહેશે (2), કાઢી (2), bniમાં (2), મંગલ (2), પ્રચાર (2), ભાષાંતર (2), ઉર્દુ (2), બટાલિયનોમાં (2), હવાલદાર (2), કાર્યરત (2), વાપરવાનો (2), મંદિર (2), કેટલીક (2), સમય (2), કેટલાંક (2), ભથ્થું (2), અત્યંત (2), ભ્રષ્ટ (2), કારતૂસના (2), સરકારનો (2), નિષિદ્ધ (2), bni (2), બ્રાઉન (2), બેસ (2), થયેલી (2), દારૂ (2), બાજુએ (2), ગાય (2), લેપ (2), લગાડવામાં (2), આવતો (2), કાગળ (2), નળીમાં (2), નાખતા (2), સ્વીકારવા (2), તમારો (2), નાખીને (2), કેવા (2), વીસેક (2), દારૂગોળો (2), ગયેલા (2), અહીંથી (2), ચરુ (2), ઠંડા (2), ઘટનાને (2), violence (2), sword (2), હિંસાનો (2), માર્ગ (2), દેશનું (2), માઓવાદીઓની (2), જનતાને (2), જીત (2), મારફતે (2), આદિવાસીઓના (2), મહત્ત્વનો (2), પંડા (2), સબ્યસાચીની (2), રૂપિયા (2), ખર્ચ્યા (2), રૂપિયામાં (2), ખાઈ (2), નાણાકીય (2), સાથીઓને (2), આંધ્રવાળાઓએ (2), શેવ (2), સાથીઓ (2), આંધ્રવાળા (2), મનાઈ (2), બનાવે (2), લોકલ (2), સાબુ (2), ભાત (2), પાણીમાં (2), નાખવા (2), મરચું (2), રસોડામાં (2), જેટલું (2), ટ્રેડ (2), નાખ્યો (2), બાતમીદાર (2), કહીને (2), માઓવાદીઓએ (2), ઓડીશાના (2), ધારાસભ્ય (2), મૂળ (2), પીપલ્સ (2), પોલીસવાળાને (2), માઓવાદીઓને (2), સ્વામી (2), વખતથી (2), દોષ (2), પાનાંનો (2), ગણપતિને (2), દાદા (2), દાદાગીરી (2), જાણવા (2), માઓવાદીઓના (2), એટલા (2), મળતું (2), રાજ્યના (2), મોતને (2), ઘાટે (2), ઉતારી (2), દઈને (2), empowered (2), haryana (2), નાપાસ (2), એમનાં (2), પરણી (2), વિષયમાં (2), માર્ક્સ (2), કોઈમાં (2), છોકરીઓનાં (2), માતાપિતાઓ (2), બાજુઃ (2), ફોટા (2), દસમા (2), રોકી (2), જોવાની (2), રૂઢીચુસ્ત (2), સદીમાં (2), સંજોગોમાં (2), ધોરણ (2), કિલોમીટર (2), કનવલ (2), બેસી (2), રાખે (2), ઝાડ (2), ખાપનો (2), ઉત્તર (2), પ્રદેશમાં (2), ઍન્ટી (2), રોમિયો (2), સ્ક્વૉડ (2), પક્ષ (2), સ્થાન (2), કેરળમાં (2), independence (2), that (2), took (2), place (2), રજની (2), પાલ્મે (2), અશોક (2), અકબર (2), કાયમી (2), લીગે (2), સ્વીકાર્યું (2), સાર્વભૌમ (2), હતીઃ (2), અનિવાર્ય (2), જેવો (2), અનુગામી (2), નેતાઓની (2), બોલતાં (2), માથું (2), તારીખની (2), કહું (2), પ્રતિનિધિ (2), બલદેવ (2), સિંઘ (2), પંજાબના (2), પૂછ્યા (2), રાખવાનું (2), સૂચવ્યું (2), પ્રાંતો (2), આસામના (2), સૂચન (2), પાડી (2), આપવું (2), તાકાત (2), શરતે (2), આઠમી (2), લશ્કરનું (2), વિભાજન (2), માઉંટબૅટનને (2), લેડી (2), આમાંથી (2), માઉંટબૅટનના (2), શક્યો (2), માઉંટબૅટનની (2), લખી (2), મૌલાના (2), અહં (2), કૅબિનેટ (2), કુલ (2), નિકાલ (2), વચગાળાની (2), આવીને (2), નહેરુએ (2), ઠરાવ (2), ઍટલીની (2), મળીને (2), રજવાડાંઓ (2), મહત્ત્વની (2), two (2), related (2), not (2), જાતને (2), શકું (2), લખવાનું (2), સંબંધ (2), વિચાર્યું (2), હોત (2), હંમેશાં (2), શ્મશાને (2), ઓચિંતાં (2), હીંચકા (2), એકલો (2), કોણ (2), મૂકીને (2), જનારનો (2), પ્રયત્ન (2), સ્લેક્સ (2), ટૉપ (2), પિંડ (2), રાખ્યા (2), મૃતક (2), એકલાં (2), પુરોહિત (2), ચોથો (2), લોકપાવની (2), ત્રિવેણી (2), નામે (2), સીધી (2), ઝિયાએ (2), કાશ્મીરની (2), સંગઠનો (2), વણલિખિત (2), સમજૂતીની (2), પરવા (2), લશ્કરી (2), બધો (2), સદર (2), કાશ્મીરના (2), રેખાનું (2), માગતા (2), સમસ્યાનો (2), ઉકેલવા (2), કાનૂની (2), સરકારો (2), અગત્યનો (2), છેઃ (2), સૈન્યો (2), પાછાં (2), ધમકી (2), બેનઝીર (2), સેક્રેટરી (2), ઊષા (2), હક્સર (2), લડકા (2), પ્રદેશની (2), ભુટ્ટોએ (2), ઇંદિરા (2), ઝુલ્ફિકાર (2), સમારંભ (2), તમને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, વિભાગ, જાવ, subscribe, receive, notifications, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, paresh, vaidya, સાભાર, નોંધઃ, નામક, સેવાભાવી, સંસ્થાના, માસિક, ૨૦૧૬ના, અંકમાં, ધિક્કાર, દર્શાવવો, નકારાત્મક, પ્રત્યેક, નાગરિકનું, તાણરહિત, કરવાં, સકારાત્મક, દબાણથી, નાગરિકતા, દેશભક્તિને, સાંકળી, રાષ્ટ્રપ્રેમ, કેળવી, દિશામાં, વિચારતા, રહીએ, પોતાથી, ઓફિસના, સાથીદારે, દેખાડ્યું, ફોન, વિનાના, ખાતા, પહોંચતા, સસ્તી, સગવડ, ગ્રીટિંગ, ટેલીગ્રામની, પ્રસંગે, અભિનંદન, શકાતાં, તમિલ, શુભેછાના, મોકલતા, આટલો, મહત્વના, તારથી, વધારવો, પડઘમના, તાલે, પ્રેરિત, ઘોંઘાટપૂર્ણ, મૂક, દેશસેવા, ઉપયોગી, સચોટ, દેશદ્રોહની, ભક્તિથી, વિપરીત, જાતનું, મૂકવું, વિવાદ, લેવી, daનાં, બિલ, બનાવવાં, તુવેરદાળનો, ચડાવવા, દેશદ્રોહમાં, દેશદ્રોહી, ક્ષણે, દેશભક્ત, હોઇ, વાચક, લક્ષણો, ગુણો, ખરું, દુશ્મનોને, નાગરિકત્વ, ધડાકાભેરનો, રોમાંચ, ભલે, સધ્ધર, જણાય, સરહદલક્ષી, નાગરિકે, પંદરમી, ઓગસ્ટે, ધ્વજવંદનમાં, હાજરી, આપવી, જવાનોનાં, ગુણગાન, ગાવાં, પિનથી, ટચુકડો, ધ્વજ, ખિસ્સા, લગાડવાથી, આભાસ, વતનકી, આબરુ, ખતરે, એવાં, જુસ્સાદાર, ગીતોથી, નસોમાં, લોહી, કઈં, સરહદ, રાંધણ, ગેસની, સબસિડી, દેતા, ગપ્પા, મારવાનું, આવકનાં, સર્ટિફીકેટ, રજુ, માફી, લેવામાં, ગરીબી, રેખાની, જવામાં, આવતી, ચાહતું, જેનાથી, છબીને, થોડુંય, શબ્દનો, પ્રમાણેનો, વિશાળ, કરાવવામાં, તરાપ, મરાતી, અયોગ્ય, ઠરે, ટ્રેન, પ્રવાસ, રેશનની, દુકાને, ટિકિટની, લાઇનમાં, શિસ્તથી, સાફ, કચરો, ધકેલે, હડતાલ, દરમ્યાન, વાહનો, દુકાનો, બાળે, મકાનો, પથ્થરમારો, ભક્તિ, શબ્દમાં, સમાજવ્યવસ્થા, વહીવટીતંત્ર, સંસ્કૃતિ, વ્યવસ્થાતંત્રનો, આદત, જર્મનીનાં, ઉદાહરણોથી, આત્મગૌરવ, દેશોને, ૧૯૪૫માં, બંને, તારાજ, વર્ષે, પછીનાં, વર્ષોમાં, દેશોએ, હાંસલ, દેશદાઝ, ગવાતું, ઉભા, રહીને, તેઓના, અર્ધે, રસ્તેય, પહોચ્યા, મધ્ય, યુગમાં, અરાજકતા, યુરોપે, વિશ્વયુદ્ધમાં, યુરોપિયન, સીમાઓ, ઓગળી, યુરોપ, ખંડમાં, છૂટથી, ફરતી, રાષ્ટ્રવાદ, પ્રખર, ભાષાકીય, ઓળખાણ, identity, કારણરૂપ, અર્થમાં, રાષ્ટ્રવાદને, સમજીએ, યુરોપનાં, સમજે, દેશપ્રેમની, ઇતિહાસ, દુશ્મનની, સાપેક્ષમાં, નિરપેક્ષ, સત્તાએ, રાજ, પ્રજાને, ઉત્પન્ન, ચૂકી, શહીદોની, રાષ્ટ્રભાવ, જાગે, જગાડવામાં, કેટલાય, ટાપુ, સ્વરૂપે, જમીનની, ફિલીપીન્સ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દુશ્મનો, સામસામા, ઈતિહાસ, સંગ્રામની, ૧૯૬૨માં, ચીને, ૧૯૬૫માં, પાકિસ્તાને, પેઢીના, ખ્યાલો, દૃઢ, ચરણે, ઘરેણાં, સંરક્ષણ, ફાળામાં, ઉદારતાથી, રક્તનું, દાન, ઉછરી, જુવાળનો, પેલા, ઐતિહાસિક, અર્થને, તેવો, કારણકે, ચોથા, ધોરણના, વિદ્યાર્થીથી, પ્રૌઢ, સુધીના, દરેકને, તેઓને, સંગ્રામ, શાળામાં, માધ્યમોમાં, વાંચીએ, વિષે, મરી, ફીટવું, કષ્ટો, ઉઠાવવાં, યાતના, સહન, ઝંડાનું, કરાવવું, સુભાષ, બોઝ, ભગતસિંહ, અનામી, શહીદોએ, યાદી, લંબાવો, સરહદે, ઊભેલા, વૈદ્ય, ચાહીએ, સરકારોનો, એનાં, પરિમાણો, જતું, વૈદ્યનો, લેખક, ભાભા, પરમાણુ, સંશોધન, કેન્દ્રના, ઈંધણ, વિભાગના, અધ્યક્ષપદેથી, નિવૃત્ત, વિજ્ઞાન, વિષયો, એમાના, નવનીત, સમર્પણ, ગુજરાતી, અંગ્રેજી, સામયિકો, અખબારોમાં, 1st, 1917, દુનિયાની, પદ્ધતિને, અર્થિક, દિશા, કહેવામાં, અતિશયોક્તિ, અમેરિકાનું, પલ્લું, બ્રિટનને, જીતવાની, કિંમત, ચુકવવી, સાપે, છછૂંદર, ગળ્યા, ભારતને, વમળો, લાંબા, સ્વાધીનતાના, શમ્યાં, ગદર, ગાંધીજીના, માર્ગથી, સશસ્ત્ર, ક્રાન્તિના, ચાલનારાઓની, રામપ્રસાદ, બિસ્મિલ, સિંહ, પરંપરામાં, શહીદ, સંકટમાં, ગેરલાભ, લેવાય, વિશ્વયુદ્ધના, ભૂમિકાની, શુભ, નિષ્ઠામાંથી, જલિયાંવાલા, બાગના, ઉદ્દંડતા, ચડવા, ખિલાફત, અસહકાર, જંગ, ઍમ્બ્યુલન્સ, કોર, સીધા, યુદ્ધપ્રયાસોમાં, જુવાનોને, કરાવવા, ઝુંબેશ, અમેરિકાની, ઘસારો, મનફાવતી, ઉગ્ર, રોષ, સ્વદેશી, વધવા, વસાહતી, બેડીમાં, મેસૅપોટેમિયા, ઈરાક, હજારના, સૈનિકશક્તિ, વધારવા, સત્તાનો, ફ્રાન્સના, મૂકવામાં, યુરોપના, ઊતર્યા, સામ્રાજ્યના, ૧૯૧૪માં, મંદીમાં, પાયે, વેપારની, ઉત્પાદન, વાળ્યું, ઉદ્યોગોનો, વિકાસ, ઉદ્યોગ, માનવશ્રમની, શ્રમબળમાં, સ્ત્રીઓના, સ્વતંત્રતા, ચાલ્યું, ૧૯૨૮માં, સ્વતંત્રતાના, મૂળમાં, નોંધવા, ૧૯૨૯, પૂરવેગે, ધપતું, દાયકા, ધમધમતું, ખરીદશક્તિ, ઉપભોક્તાવાદને, મળ્યું, ઉત્પાદનને, માલનો, ભરવો, ૧૯૨૯માં, મહામંદીમાં, સપડાયું, ટાંકણે, ઝંપલાવતાં, મજબૂત, મોરચો, મંડાયો, અમેરિકાને, ફાયદો, સામ્યવાદી, ક્રાન્તિનાં, ચક્રો, ગતિમાન, સૈન્યની, સોવિયેતો, સમિતિ, પંચાયત, સોવિયેતોનો, કમ્યુનિસ્ટોનું, જોર, પહેરવા, બૂટ, એવામાં, લેનિને, મોરચા, છોડીને, ભાગવા, વોલંટિયર, ઊભું, લશક્રી, જોડાતા, અમેરિકાનો, લડતાં, ફ્રાન્સ, લાભકારક, રશિયા, યુદ્ધમાંથી, ઝારનું, અવ્યવસ્થાની, ગર્તામાં, અસંતોષ, ઝાર, જબ્બર, અજંપો, મોકલેલા, સંદેશમાં, કરેલા, હુમલાઓનો, ઉલ્લેખ, સમર્થક, માનવ, અધિકારનું, સ્થાપવાનો, વેર, વાળવાનો, વિજયવંત, ફાંકો, દેખાડવાનો, આવેશને, કોરાણે, મૂકવો, લેશું, શાણપણ, વિવેકભર્યો


Text of the page (random words):
લઈને આદિવાસીઓનું પોતાનું અને દેશનું નુકસાન જ કર્યું છે ૨૫ જવાનો પણ ત્યાં બનતા રસ્તાનું રક્ષણ કરવા જ ગયા હતા રસ્તો બને તો માઓવાદીઓની પકડ ઢીલી પડી જાય જનતાને હિંસાથી જીત ન મળે જનતાને અહિંસક આંદોલન મારફતે જ જીત મળે હિંસાનો આશરો લેનારા અંતે તો આંતરિક કલહ અને અધઃપતનનો જ શિકાર બને 0 0 0 l ive by the sword die by the sword એસ્કિલસના નાટક ઍગામેમ્નૉનમાંથી like loading author dipak dholakia posted on 17 05 2017 08 05 2017 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjari leave a comment on maoist violence 10th may 1857 ભારતના પહેલા સ્વતંત્ર્ય સંગ્રામનો પ્રારંભ ૧૮૫૭ના મે મહિનાની ૧૦મી તારીખે થયો આ ઘટનાને ૧૬૦ વર્ષ પૂરાં થાય છે આ આખી ઘટનાનું રોમાંચક વર્ણન વેબગુર્જરી પર કૅપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથામાં મળે છે વ્યાપક સમયફલક પર ચિત્રિત આ કથામાં આવતા વળાંક અત્યંત રસપ્રદ છે આજે ભારતના ઇતિહાસની આ મહાન ઘટનાને યાદ કરવા માટે હું એમની નવલકથાના ભાગ ૨ પ્રકરણ ૮ નું પુનઃ પ્રકાશન મારી બારી રૂપે કરું છું જો કે શરૂઆત ભાગ ૨ પ્રકરણ ૭નાં અંતિમ વાક્યોથી કરી છે દીપક ધોળકિયા ૦ ૦ ૦ ૧૮૫૭ના વર્ષની શરૂઆત હતી કેન્ટોનમેન્ટમાં શાંતિ હતી અફસરમેસમાં પાર્ટીઓ ચાલતી હતી જિમખાનામાં મેળાવડા અને મનોરંજનના કાર્યક્રમ ચાલતા હતા દેશમાં શાંતિ વર્તાતી હતી પણ ઉકળતા ચરુ પરના ઠંડા દેખાતા ઢાંકણા જેવી તેમાં ઉકળતો લાવા ક્યારે ચરુ ફાડીને બહાર નીકળશે તેનો કોઈને ખ્યાલ નહોતો ભાગ ૨ પ્રકરણ ૮ ૧૮૫૭ વિપ્લવના વાયરા કલકત્તાની નજીક આવેલ દમદમ ગામમાં કંપની સરકારનો દારૂગોળાનો ભંડાર હતો બંગાળની સેનામાં વપરાતી બ્રાઉન બેસ brown bess રાઈફલનાં લાખો કારતૂસો અહીં સંઘરાય અહીંથી બંગાળ બિહાર અને અવધમાં કાર્યરત રિસાલા અને પાયદળના સૈનિકો માટે દારૂગોળો મોકલવામાં આવતો દમદમથી વીસેક માઈલ દૂર આવેલી ૩૪મી bni માટે દારૂગોળો લેવા ગયેલા ભૂમિહાર ક્વાર્ટર માસ્ટર હવાલદારે ત્યાં કામ કરનાર એક મજૂરનું સ્પૃશ્યાસ્પૃશ્યતાના મુદ્દા પર અપમાન કર્યું સાહેબ મને અડકવાથી તમારો ધર્મ ભ્રષ્ટ થાય છે પણ વર્ષોથી ગાય અને સૂવરની ચરબીવાળાં કારતૂસ મોંમાં નાખીને તમે કેવા પાવન છો એ તો કહો તું કહેવા શું માગે છે મજૂરે વાત કહી અને હવાલદાર કમકમી ગયો તે સમયે બ્રાઉન બેસ તથા નવીનવી દાખલ થયેલી p 53 રાયફલનાં કારતૂસ કાગળની બીડી જેવી ભૂંગળી આકારનાં હતાં કાગળની આ ભૂંગળીમાં માપસરનો દારૂ અને એક ગોળી મુકાતી દારૂને ભેજ ન લાગે તે માટે કાગળની બન્ને બાજુએ ગાય કે ડુક્કરની ચરબીનો લેપ લગાડવામાં આવતો રાયફલમાં ગોળી ચઢાવવા માટે આ ભૂંગળીનો ઉપરના ભાગનો કાગળ દાંતથી ફાડી તેમાં ભરેલ દારૂ અને ગોળીને રાયફલની નળીમાં ઠલવાય અને મોગરી જેવા સળિયા વડે તેને નળીમાં ધરબવામાં આવતાં મોઢામાં રહેલ કાગળનો ટુકડો સિપાઈઓ થૂંકી નાખતા કારતૂસના કાગળ પર નિષિદ્ધ માંસની ચરબીના લેપ લગાડવામાં આવે છે તેની માહિતી સૈનિકોને આપવામાં આવી નહોતી હવે તે વાત ચારે તરફ વાયુવેગે ફેલાઈ ગઈ ગામોમાં આ વાત ફેલાતાં સ્થાનિક પ્રજા આ વિરોધમાં સામેલ થઈ ધર્મગુરુઓએ જાહેર કર્યું કે જે કોઈ આ કારતૂસનો ઉપયોગ કરશે તેને ધર્મ બહાર કરવામાં આવશે ૩૪મી bniના સીઓ કર્નલ વ્હીલર પોતે ઉત્સાહી ધર્મપ્રચારક હતા અને જે કોઈ સિપાઈ ધર્માંતરણ માટે તૈયાર હોય તેને સ્વીકારવા તૈયાર હતા લગભગ તે સમયે નજીકની ૫૬મી bniના કૅપ્ટન હૅલીડેનાં પત્નીએ બાઈબલનું ઉર્દુ તથા દેવનાગરીમાં ભાષાંતર કરાવી આસપાસની બટાલિયનોમાં મફત વહેંચવાની શરૂઆત કરી આ વાતની જાણ થતાં સિપાઈઓ તથા સ્વારોએ નિષિદ્ધ કારતૂસ વાપરવાનો ઇન્કાર કરવાની શરૂઆત કરી તેની પરિણતિ થઈ ૩૪મી bni બટાલિયનના મંગલ પાંડેના ઇતિહાસમાં ઇતિહાસનો આ સમય એવો હતો કે સરકાર ત્યારે બંગાળની સેનાને શીખો સામે લડવા પંજાબ મોકલતી હતી સેનાનાં કેટલાંક ઘટક તો અફઘાનિસ્તાન પણ રવાના કરવામાં આવ્યાં હતાં આ પ્રદેશો કંપની સરકારની હદની બહાર હોવાથી ત્યાં જતા સૈનિકોને ખાસ ભથ્થું આપવામાં આવતું ભારત છોડતાં પહેલાં લૉર્ડ ડલહૌસીએ આ ભથ્થું બંધ કર્યું જેના કારણે દેશી સૈનિકો અત્યંત ક્ષુબ્ધ હતા તેમાં ભ્રષ્ટ કારતૂસના ઉપયોગની વાતથી તથા ધર્માંતરણની અફવાથી બળતામાં ઘી હોમાયું સૈનિકોમાં ભારે ઉહાપોહ થયો હતો અને હવે તેઓ કંપની સરકારનો ખુલ્લેથી વિરોધ કરતા થયા હતા રોજ સાંજે રીટ્રીટનું બ્યૂગલ વાગે તે પહેલાં રિસાલદાર પાંડે ગંગા કિનારે આવેલા મંદિરે જતા આ એ જ મંદિર હતું જ્યાં તેમને જગત પહેલી વાર મળ્યો હતો કેટલીક વાર તેઓ જગતને તેમની સાથે મંદિર લઈ જતા એક દિવસ તેમણે જગતને બોલાવ્યો રેજિમેન્ટની ફાટકની બહાર નીકળતાં તેમણે જગતને આ બાબતમાં સવાલ પૂછ્યો જી સાહેબ કારતૂસની વાત bniની ત્રણે બટાલિયનોમાં ફેલાઈ છે ગઈકાલે જ મારા પાડોશી ૪૦મી bniના હવાલદાર માનસિંહનો સંબંધી જે બૅરેકપોરની એક bniમાં કાર્યરત છે રજા પર આવ્યો હતો તેણે વાત કરી કે ત્યાંના સૈનિકો ખુલ્લી રીતે આ કારતૂસ વાપરવાનો ઇન્કાર કરી રહ્યા છે ઘણા સૈનિકોને તેમના ધર્મ બહાર કરવામાં આવ્યા હતા તેમને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એવું તે કહેતો હતો તમે જાતે આ બાબતમાં શું જાણો છો થોડા દિવસ પહેલાં રવિવારે અમે પટણા ગયા હતા ત્યાં ચોક અને રસ્તાઓની ચોકડીઓ પર અંગ્રેજ પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા અને દેશી માણસો તેમના ભાષણનું ભાષાંતર કરતા હતા તેમના ધર્મપુસ્તકોનાં હિંદી અને ઉર્દુ ભાષાંતરવાળાં પુસ્તકો તેઓ મફત વહેંચતા હતા આ સાંભળી રિસાલદાર ઊંડા વિચારમાં પડી ગયા જગતસિંહ આ ચિહ્નો સારાં દેખાતાં નથી બૅરેકપોરમાં ૩૪મી bniમાં મંગલ પાંડે અને જમાદાર ઈશ્વરી પ્રસાદને અપાયેલ ફાંસીના તથા બટાલિયનને નિ શસ્ત્ર કરી બરખાસ્ત કરવામાં આવી હતી તેના સમાચાર બંગાળની સેનામાં ફેલાઈ ગયા હતા મે મહિનાની દસ તારીખે મેરઠ અને લખનૌમાં બળવો ફાટી નીકળ્યો નાના સાહેબ પેશ્વા અને લખનૌનાં બેગમ હઝરત મહલ જાહેર કરે કે તેઓ શહેનશાહ બહાદુરશાહ ઝફરના લીલા નેજા નીચે અંગ્રેજ સરકારને ભારતમાંથી કાઢી મૂકવા એકઠા થયા છે તે પહેલાં આ શહેરોમાં દેશી સૈનિકોએ બળવો પોકાર્યો કંપની સરકારની બિહાર તથા બંગાળસ્થિત સેનાના અધિકારીઓને ટેલિગ્રામ દ્વારા સિચ્યુએશન રિપોર્ટ મળતા હતા પણ તેમણે તેની જાણ દેશી અફસરોને થવા દીધી નહિ તેમને ડર હતો કે આ વાત બહાર પડતાં તેમના સૈનિકો બળવામાં જોડાશે પરંતુ મરઘાને ટોપલા નીચે સંતાડવાથી સૂરજ થોડો ઉગ્યા વગર રહેશે બળવાના અધિકૃત સમાચાર તો સૈનિકોને ન મળ્યા પણ અફવાઓ જેને ફોજમાં બઝાર ગપ કે લંગર ગપ કહેવાય છે ચારે તરફ ફેલાવા લાગી હતી એક નિ શ્વાસ મૂકી પાંડે બોલ્યા ખુશીની વાત એ છે કે આપણો રિસાલો હજી સરકારને વફાદાર છે જગત બુદ્ધિમાન યુવક હતો તેને આંતર યુદ્ધનાં એંધાણ નજર આવ્યાં દાનાપુરમાં તેની શરન નાની અને બાળકો સુરક્ષિત નહોતાં ગંગા પાર આવેલ તેનું નાનકડું ગામ રુદ્રપુર શાંત અને સુરક્ષિત હતું તેણે તેના પરિવારને ઘેર મોકલી આપ્યું તેને પોતાને પણ રિસાલા પર અભિમાન હતું તેને લાગ્યું કે સૈનિકોની વફાદારી જોઈ તેમને સૌને કોઈ સ્થળે વિપ્લવ ઠારવા મોકલવામાં આવશે તેનો અંદાજ સાચો ઠર્યો થોડા દિવસ બાદ જગતના રિસાલાને ભાગલપુર મોકલવામાં આવ્યો તે સમયે બંગાળના કમાન્ડર ઈન ચીફ જનરલ એન્સન હતા તેમના તાબા નીચે બંગાળ બિહાર અવધ દિલ્હી અને પંજાબમાં ફેલાયેલી સેના હતી લખનૌ મેરઠ કાનપુર ઝાંસી દિલ્હી અને બિહારમાં બાબુ કુંવરસિંહની સેનાએ વિપ્લવમાં ભાગ લીધો હતો તેને ડામવા તેમણે પૂરી સેનાને સાબદી કરી કૂચ કરવાનો આદેશ આપ્યો બળવાને ડામવા એન્સને દેશી સેનાનો ઉપયોગ કરવાને બદલે ઇંગ્લેન્ડથી અને બ્રહ્મદેશમાં તહેનાત કરાયેલી સ્કૉટિશ હાઈલેન્ડર આયરિશ તથા અંગ્રેજ સેનાઓ મોકલી સ્થાનિક પ્રજામાં ડર પેદા કરવા દેશી રિસાલાઓ અને bniની બટાલિયનોને બિહારના શહેરી અને ગ્રામવિસ્તારોમાં મોકલી ૧૦૫મા રિસાલાને આ વ્યૂહરચનાની હેઠળ ભાગલપુર મોકલવામાં આવ્યો વિપ્લવ હવે બિહારમાં પ્રસર્યો જગદીશપુરના એંશી વર્ષના રાજાબાબુ કુંવરસિંહને પુત્ર નહોતો તેમણે તેમના નાના ભાઈ અમરસિંહને દત્તક લીધો કંપની સરકારે તે નામંજૂર કર્યું કુંવરસિંહ પાસેથી મહેસુલની લેણી નીકળતી રકમની વસુલી માટે સરકારે તેમની રિયાસત પર જપ્તી આણી બાબુ કુંવરસિંહ તેમની વણકેળવાયેલી સેના સાથે યુદ્ધે ચડ્યા તેમને જનતાનો સાથ મળ્યો જગદીશપુરની રિયાસતથી દાનાપુરની દેશી સિપાઈઓની બ્રિગેડ દૂર નહોતી કુંવરસિંહે તેમને અંગ્રેજોની ધૂંસરી ત્યાગી તેમની સેનામાં જોડાવા કહેણ મોકલ્યું પણ સિપાઈઓ તેમના અફસરોને વફાદાર હતા કુંવરસિંહે એકલા જ યુદ્ધ ચાલુ રાખ્યું હવે તો મેરઠ અને લખનૌના બળવાના સમાચાર બધે ફેલાઈ ગયા હતા ૧૦૫મા રિસાલાને ભાગલપુર તથા તેની આસપાસના વિસ્તારમાં કંપની સરકારની દહેશત ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું રોજ તેમના અસવારોની ટુકડીઓ પૂરા શસ્ત્રાસ્ત્ર સાથે પેટ્રોલિંગ પર નીકળવા લાગી એક દિવસ બપોરે રિસાલદાર પાંડેએ જગતને બોલાવ્યો જગતસિંહ અમારા એક અગત્યના અંગત કામમાં તમારી મદદ જોઈએ તમે અમારું કામ કરી શકશો આપ કેવી વાત કરો છો સાહેબ આપ ફક્ત હુકમ કરો કામ થઈ જશે જગતે જવાબ આપ્યો અમારા જમાઈ પંડિત વિદ્યાપતિ ઝા આરા શહેરમાં રહે છે જજ રૉબિન્સનની સિફારસથી સરકારે તેમની નિમણૂક કલકત્તાની સંસ્કૃત કૉલેજના કુલપતિ તરીકે કરી છે વિદ્યાપતિ કલકત્તા જવા તૈયાર નથી તેમને અમારી આગ્રહભરી સલાહ આપશો કે તે તત્કાળ આ નોકરી સ્વીકારીને સપરિવાર કલકત્તા ચાલ્યા જાય આરા અને પટણા સુરક્ષિત નથી ત્યાં રહેનારા હજારો નાગરિકો વિપ્લવનો ભોગ બનશે જી રિસાલદાર સાહેબ અમે કાલે વહેલી સવારે નીકળી જઈશું સાંજે રોલ કૉલ બાદ અમારી પાસેથી રજામંજૂરીનો હુકમ લઈ જજો સાંજે જગત રિસાલદાર પાસે ગયો તેમણે તેને રજામંજૂરીનો હુકમ આપ્યો અને કહ્યું તમે આ પહેલાં પાર્વતી કે પંડિતજીને મળ્યા નથી તેથી તમારી વાત પર તેમને વિશ્વાસ ન થાય તે બનવાજોગ છે તેમને અમારી પૂજામાંનું આ સુવર્ણપદક આપશો અમારા અંતકાળ સિવાય આ સદીઓ જૂનું પવિત્ર પદક અન્ય કોઈ પાસે ન જાય તે અમારા પરિવારના સદસ્યો જાણે છે પદક જોઈને તેઓ અમારા સંદેશને આજ્ઞા સમજી તેના પર અમલ કરશે ૨૪મી જુલાઈ ૧૮૫૭ના રોજ જગત સાદા નાગરિકના પોશાકમાં ભાગલપુરના ઘાટથી દાનાપુર જવા રવાના થયો ત્યાંથી તેને જમીન માર્ગે આરા જવાનું હતું બીજા દિવસે સવારે તે દાનાપુર ઉતર્યો બિહારમાં રેલવે લાઈન બિછાવવા માટે સર્વેની શરૂઆત થઈ હતી પહેલો તબક્કો પટણા અને આરા વચ્ચે હતો તેથી આરામાં રેલવે અને મિલિટરીનું થાણું સ્થાપવામાં આવ્યું હતું તેમને સાધનસામગ્રી અને રસદ પહોંચાડવા પટણા અને દાનાપુરથી ઊંટ અને બળદની વણજાર ચાલતી હતી ઊંટના કાફલાના માલિક પૈસા લઈને મુસાફરોને માર્ગમાં પડતા શહેરે લઈ જતા ૨૫મીના રોજ જગતને દાનાપુરથી આરા જતી ઊંટની વણજાર મળી ગઈ રસ્તામાં ઊંટ સવારોમાં એક જ વાત ચાલતી હતી દાનાપુરમાં બળવો ફાટી નીકળવાની ઘડીઓ ગણાતી હતી દાનાપુર બ્રિગેડમાં ત્રણ દેશી બટાલિયનો હતી ત્યાંની ગૅરીસનના કમાન્ડર મેજર જનરલ લૉઈડને દેશી સૈનિકોની બહાદુરી અને વફાદારી વિશે કોઈ શક નહોતો પરંતુ કમાન્ડર ઇન ચીફે હુકમ મોકલ્યો હતો કે આ ત્રણે બટાલિયનોની રાઈફલો જપ્ત કરવી આગળ શું કરવું તેનો હુકમ બાદમાં મોકલવામાં આવશે ૨૫મી જુલાઈના રોજ જનરલ લૉઈડે રાઈફલ જપ્ત કરવાને બદલે રાઈફલમાંથી ગોળી છોડવા માટે જરૂરી તણખો પેટાવતી પરકશન કૅપનું બંડલ સોંપી દેવાનો હુકમ કર્યો સૈનિકો સમજી ગયા તેમના જનરલ હવે તેમને નિમકહરામ ગણવા લાગ્યા હતા પરકશન કૅપ વગર રાઈફલ નકામી હોય તેથી રાઈફલ શરણે કરવી અને કૅપ જતી કરવી એક જ વાત હતી તેમણે પરકશન કૅપ સોંપી દેવાનો ઇન્કાર કર્યો કોઈ સૈનિક તેની કતારમાંથી બહાર ન નીકળ્યો જનરલે તેમને કડક શબ્દોમાં કહ્યું કે તેમના હુકમનું પાલન ન કરનાર સૈનિકોને બળવાખોર જાહેર કરી તેમને ગોળીએ દેવાશે જવાનો ટસના મસ ન થયા અંતે જનરલના અફસરોએ દાનાપુરમાં હાજર અંગ્રેજોની 10th foot અને 5th fusiliersના સૈનિકોને બોલાવી આ ત્રણેય દેશી બટાલિયનોને બળવાખોર જાહેર કરી તેમના પર ગોળીબાર કરવાનો હુકમ કર્યો અંગ્રેજોએ તરત તેનું પાલન કર્યું ત્રણ હજારમાંના મોટા ભાગના દેશી જવાનો મૃત્યુ પામ્યા કે ઘાયલ થયા જે બચી શક્યા તે પરેડ ગ્રાઉંડ પરથી પોતપોતાનાં હથિયાર લઈને આરા ભણી નાઠા દાનાપુરથી આરા લગભગ ૩૫ માઈલ દૂર હતું તેમને ખબર હતી કે બાબુ કુંવરસિંહ તેમની સેના સાથે આ વિસ્તારમાં હતા તેમણે કુંવરસિંહની સેના સાથે મળી જવા પ્રયાણ કર્યું પ્રકરણ ૯નો એક અંશઃ ૨૫ જુલાઈ ૧૮૫૭ જે રાતે જગતસિંહે આરામાં પ્રવેશ કર્યો તે વિપ્લવના ઇતિહાસમાં કાયમ માટે કંડારાઈ છે પણ તે અન્ય કારણસર અંગ્રેજ ઇતિહાસકાર મૅલીસન અને સર જૉન કેએ લખ્યું છે કે તે રાતે કુંવરસિંહે આરા પર ઘાલેલા ચાર દિવસના ઘેરાનો કૅપ્ટન રૅટ્રેના પચાસ શીખ સિપાઈઓએ બહાદુરીપૂર્વક પ્રતિકાર કરી કુંવરસિંહના હુમલાને ખાળ્યો મુઠ્ઠીભર સૈનિકોએ કુંવરસિંહની ૨૦૦૦ સૈનિકોની ફોજને શહેર પર કબજો કરવા દીધો નહિ આ ઘેરાનો ખરો પ્રતિકાર કરનાર શીખ પ્લૅટુન કમાન્ડર હુકમ સિંહનું નામ ઇતિહાસનાં પાનાંઓમાં ભાગ્યે જ જોવા મળશે જો કે બે સિવિલિયન અંગ્રેજોને વિક્ટોરિયા ક્રૉસ એનાયત થયા હતા જગતસિંહ ૨૮મીની સાંજે ભાગલપુર પહોંચ્યો અને પાંડેને પૂરી વાત કહી દાનાપુરના બળવા અને દેશી સૈનિકોની હત્યાની અફવા રિસાલામાં પહોંચી હતી પણ અધિકૃત સમાચાર કોઈ જાણતું નહોતું અંગ્રેજ અફસરોને તેની પૂરી જાણકારી હોવા છતાં તેઓ તેમના દેશી સૈનિકોને સમાચાર આપતા નહોતા રિસાલાના ઘણા સૈનિકોનાં કુટુંબીજન દાનાપુરની બ્રિગેડમાં નોકરી કરતાં હતાં સૌને તેમની ચિંતા હતી અને તેમની ખુશહાલીના કોઈ સમાચાર ન હોવાથી વ્યથિત હતા જગતસિંહે પાંડેને નજરે જોયેલી માહિતી આપી ત્યારે તેઓ ચોંકી ગયા આ વાત રિસાલાના જવાનો સુધી પહોંચે તો તેની અસર ગંભીર પરિણામ લાવી શકે તેવું હતું જગતસિંહ આ વાત હાલ તમારા સુધી જ રાખશો પાંડે તરત સીઓને મળવા ગયા અને તેમને પૂરી વાત કહી શાણા અને અનુભવી અંગ્રેજ કમાન્ડરોએ બંગાળની ભારતીય સેનામાં દરબારની પ્રથા શરૂ કરી હતી મહિનામાં એક વાર યોજાતા આ સૈનિક સંમેલનમાં બટાલિયનના બધા અફસર અને જવાન હાજર રહે તેમાં સીઓ સૈનિકોનો હોંસલો વધારતી વાત કહેવા ઉપરાંત સૈનિકોને લગતા પ્રશ્નોના ઉકેલ લાવે તેમને મળવા જોઈતા ભોજન રહેઠાણ જેવા લાભ અને રજાઓ મળે છે કે નહિ તેની ચોકસાઈ કરે યુદ્ધની હાલતમાં જવાનોને તેમના કંપની કમાન્ડર દ્વારા યુદ્ધની બાબતમાં જરૂરી માહિતી આપે જેથી સૈનિકો જાણી શકે કે તેમની આસપાસ તથા તેમના સાથી સૈન્યમાં શું થઈ રહ્યું છે ૧૦૫મા રિસાલામાં છેલ્લા બે મહિનાથી દરબાર યોજાયો નહોતો હવે સ્થિતિ વણસતી જતી હતી પાંડેએ સીઓને વહેલી તકે દરબાર બોલાવી જવાનોનું હૈયાધારણ કરવા ઉત્તેજનાત્મક શબ્દો કહેવાની આવશ્યકતા સમજાવી દાનાપુરના હત્યાકાંડ વિશે રિસાલાના કામચલાઉ સીઓ મેજર નિકોલ્સને સિચ્યુએશન રિપોર્ટ પ્રવર્તી રહેલ હાલતના અહેવાલ દ્વારા પૂરી માહિતી મળી હતી પણ તેમણે તે વિશે પાંડેને કશું કહ્યું નહિ ફક્ત યોગ્ય સમયે દરબાર બોલાવીશું એટલું કહ્યું સીઓને પાંડે મળ્યા બાદના ૨૪ કલાકમાં એક એવો પ્રસંગ બની ગયો જેની હકીકત જાણી કેવળ બંગાળની સેના જ નહિ ઈંગ્લંડની પ્રજા સુદ્ધાં કાંપી ગઈ કુંવરસિંહ યુદ્ધની રણનીતિમાં કુશળ હતા તેમણે આરા શહેરને ઘેરો ઘાલી અંગ્રેજોને એવું ભાસવા દીધું કે તેઓ આરાની ટ્રેઝરી લૂંટવામાં મશગૂલ છે અસલમાં તેમણે ચુનંદા સૈનિકો લઈ દાનાપુરથી નીકળેલી કૅપ્ટન ડન્બારની આધુનિક શસ્ત્રોથી સુસજ્જિત ૪૦૦ સૈનિકો અને છ અંગ્રેજ અફસરોની ફોજ પર છાપો મારવાની યોજના કરી હતી અને તેમની હિલચાલ પર સતત નજર રાખતા હતા ૨૯મી જુલાઈ ૧૮૫૭ની રાતે આરાથી દોઢ માઈલ દૂર આવેલા આંબાવાડિયામાં રાતવાસો કરી રહેલી કૅપ્ટન ડન્બારની થાકેલી સેના મધરાતે કુંવરસિંહે તેમના સૈનિકો સાથે અચાનક છાપો માર્યો ચોંકેલા અફસરો અને તેમના સૈનિકો પ્રતિકાર કરે તે પહેલાં કુંવરસિંહના સૈનિકોએ તેમને વ્યૂહરચનાની જાળમાં એવી રીતે ફસાવ્યા કે કૅપ્ટન ડન્બાર તેમના છ અફસરો અને ૧૮૦ સૈનિકો આ છાપામાં મૃત્યુ પામ્યા બચેલા સૈનિકો નાસીને માંડ દાનાપુર પાછા પહોંચ્યા આ સમાચાર સાંભળી ચારે તરફ હાહાકાર મચી ગયો ૩૦મી જુલાઈએ દેશભરમાં ટેલિગ્રાફના વાયર ધણધણી ઊઠ્યા કુંવરસિંહનો આ એક માત્ર વિજય નહોતો ત્યાર બાદ તેમણે કૅપ્ટન લુગાર્ડ તથા ક્રાઈમિયાના યુદ્ધમાં પ્રખ્યાત થયેલા સેનાપતિ લૉર્ડ માર્ક કર જેવા યોદ્ધાઓને પરાજિત કર્યા કૅપ્ટન ડન્બાર ૧૦૫મા રિસાલાના સીઓના ખાસ મિત્ર હતા તેમના મૃત્યુના સમાચાર સાંભળી તેઓ વ્યગ્ર થયા સાથેસાથે ક્રોધમાં સળગી ઊઠ્યા તેઓ ભૂલી ગયા કે કૅપ્ટન ડન્બાર બાબુ કુંવરસિંહનો અને તેમની સેનાનો સંહાર કરવા નીકળ્યો હતો યુદ્ધમાં હારજીત થતી હોય છે અને પરાજયનો અંજામ મૃત્યુમાં થઈ શકે છે યુદ્ધમાં પાસા પલટાય છે તે સીઓ જાણતા હતા પણ આટલી હદ સુધી આવું કંઈ થશે તે તેઓ કલ્પી શક્યા નહોતા તેમણે પાંડેને બોલાવી બીજા દિવસે સવારે દસ વાગે સૈનિકોનો દરબાર બોલાવવાની આજ્ઞા કરી ૦ ૦ ૦ આગળ પ્રકરણ ૧૦ અને ૧૧ વાંચતાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે અહીં આપેલી લિંક પરિક્રમા પર ક્લિક કરવાથી કેપ્ટન સાહેબની આખી નવલકથાના બધા હપ્તા મળી જશે આજની મારી બારી પસંદ આવે તો અભિનંદનના અધિકારી કૅપ્ટન સાહેબ છે એ કહેવાની જરૂર નથી જોતો like loading author dipak dholakia posted on 03 05 2017 01 05 2017 categories uncategorized tags પરિક્રમા દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjari leave a comment on 10th may 1857 shantabai dhanaji dani ૧૯૨૫ ૨૬ના અરસાની આ વાત છે નાશિકમાં એક મરાઠા કુટૂંબે એમના મહાર કોમના મિત્ર ધનાજીને કુટુંબ સહિત જમવા નોતર્યા ઘરમાં મોટો પ્રસંગ હતો ઘણા મહેમાનો હતા ધનાજી દીકરીને લઈને ગયા પંગત પડી ત્યારે મિત્ર ધનાજીને ગમાણમાં લઈ ગયો અને બન્નેને ખાવાનું પીરસ્યું છ સાત વર્ષની છોકરી હેબતાઈ ગઈ આ શું ગાયોના છાણ મૂત્રની વાસ વચ્ચે જમવાનું બાપને પૂછ્યું આમ કેમ બાપે કહ્યું દીકરી આપણે મહાર છીએ અને એ લોકો મરાઠા એમની સાથે બેસીને આપણે જમીએ તો એ લોકો અભડાઈ ન જાય દીકરીને સમજાયું નહીં અભડાવું એટલે શું બાપે સમજાવ્યું આપણે એમને અડકી ન શકીએ દીકરીને થયું કે અડકીએ તો શું થાય બાપે ધીરજથી સમજાવ્યું કે આપણે અડકીએ તો એમનેય પાપ લાગે અને આપણનેય પાપ લાગે દીકરીની મનમાં બીજો સવાલ પેદા થયો આ પાપ એટલે શું ખરાબ કામ એટલે પાપ બાપે કહ્યું દીકરી મૌન રહી પણ એના મનમાં વિચારનો વંટોળ ઊઠ્યો ક જ સવાલ મનમાં ચકરાવા લેતો રહ્યો અડકવું એ ખરાબ કામ કેમ કહેવાય આ લોકો કૂતરાં બીલાડાંને અડકે તો પાપ ન લાગે અને માણસને અડકે તો પાપ લાગે આ કથા છે નાતજાતની બદી સામે ઝઝૂમનાર એક હિંમતવાન દલિત સ્ત...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • clip_image002
  • clip_image004
  • Dipak Dholakia

Verified site has: 201 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-201


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 23 Aug 2026 19:52:06 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/tag/maari-baari/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 23 Aug 2026 19:52:07 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=509.0

Meta Tags

title="Maari baari"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Maari baari – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/maari-baari/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Maari baari વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size376345
load time (s)0.848327
redirect count1
speed download93734
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"