Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Malaria Eradication વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
dipak, malaria, dholakia, spam, blocked, ટૅગ, eradication, congratulations, sri, lanka, for, eradicating, in, toto, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), 2016 (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), 2025 (13), મૅલેરિયા (10), martyrs (8), freedom (8), struggle (8), નથી (8), dipak (7), indian (7), હોય (7), મારી (6), બારી (6), malaria (6), બહુ (6), અને (6), dholakia (5), શોધો (5), માટે (5), email (5), ત્યાં (5), એમાં (5), શ્રીલંકામાં (5), એટલે (5), માત્ર (5), કરો (4), this (4), કરી (4), other (4), blocked (4), spam (4), for (4), address (4), adventurous (4), subhashbabu (4), દેશમાં (4), પરંતુ (4), શકે (4), સુધી (4), વર્ષ (4), મેલેરિયા (4), નહીં (4), સતત (4), કામ (4), કરવામાં (4), વિશ્વ (4), આરોગ્ય (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), india (3), sri (3), lanka (3), eradication (3), સાથે (3), દેશ (3), એની (3), થયો (3), ત્રણ (3), હતા (3), થયું (3), કેસો (3), ભારતમાં (3), વાર (3), પછી (3), લીધી (3), site (2), like (2), required (2), ટિપ્પણી (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 389 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), and (2), enter (2), your (2), દ્વારા (2), congratulations (2), eradicating (2), toto (2), દીપક (2), ધોળકિયા (2), મૅલેરિયામુક્ત (2), ભારત (2), રહે (2), મૅલેરિયાને (2), દેશવટો (2), આપવામાં (2), સ્વચ્છતા (2), અભિયાન (2), ચાલે (2), અથવા (2), એવી (2), રીતે (2), બીજી (2), અહીં (2), ૨૦૦૦ના (2), વિસ્તારમાં (2), હતો (2), પડશે (2), મેલેરિયાની (2), જ્યાં (2), પરોપજીવી (2), આવી (2), સંસ્થાની (2), સ્ટ્રૅટેજી (2), આવ્યો (2), ગયા (2), વડા (2), થયા (2), ૨૦૩૦ (2), એવું (2), સ્તરે (2), શ્રીલંકા (2), છતાં (2), આપણે (2), વર્ષમાં (2), લાખ (2), સ્થિતિ (2), મેલેરિયાના (2), બને (2), ટકા (2), પ્લાઝ્મોડિયમ (2), રોગવાહક (2), જુદા (2), આથી (2), સામે (2), એને (2), સંપૂર્ણ (2), શ્રીલંકાએ (2), સંસ્થાએ (2), ફેલાય (2), વાત (2), હતી (2), શરૂ, design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, webgurjari, maari, baari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, નારો, બધા, પક્ષો, મળીને, આપે, ધરપત, ૨૦૩૦માં, સફળ, થશે, દેશને, ઘણી, બધી, બાબતોથી, મુક્ત, કરવાના, નારા, સંભળાતા, ક્યારેક, છેલ્લા, વર્ષથી, વાતો, સંભળાય, સ્વચ્છતાના, અભાવમાં, થાય, વ્યક્તિગત, સફાઈના, પ્રયાસો, મહત્ત્વના, પાસે, ગંદા, પાણીની, નીકો, વહેતી, સફાઈ, મ્યૂનિસિપાલિટીએ, કરવાની, સફાઈમાં, એકલદોકલ, નાગરિક, કંઈ, પત્રો, લખીને, ફરિયાદો, મચ્છરો, ખુલ્લી, ગટરોનાં, પાણીમાં, થતા, એના, પ્રત્યે, સરકારી, તંત્ર, સજાગ, બીમારીઓને, દૂર, રાખવાનું, શક્ય, ઉપરોક્ત, દસ્તાવેજમાંથી, લીધેલો, આલેખ, આપ્યો, દેખાડે, મોટા, મેલેરિયાનો, ઉપદ્રવ, ૨૦૧૪માં, સારોએવો, ઘટાડો, એનો, અર્થ, વિસ્તારોમાં, ફરી, પ્રવેશી, આના, કાળજીથી, આવ્યું, કરવું, સંભાવનાવાળા, પ્રદેશો, આજે, નજર, રાખવી, આલેખમાં, api, વિષાણુના, હુમલાનો, વાર્ષિક, લાલ, રંગ, સૌથી, વધારે, કેસોનો, પ્રદેશ, આંકડા, ૧૦૦૦ની, વસ્તીમાં, નોંધાયેલા, કેસોના, annual, parasite, incidence, નામની, પહેલ, ભારતનો, કાર્યક્રમ, પ્રમાણે, ઘડવામાં, aplma, ઍલાયન્સ, ઍશિયા, પૅસિફિક, લીડર્સ, ફોર, વર્ષના, નવેમ્બરમાં, પૂર્વ, એશિયાના, દેશોના, પ્રધાનો, રાષ્ટ્રપ, તિઓ, મલયેશિયાના, ક્વાલાલુમ્પુરમાં, મળ્યા, પ્રધાન, શ્રી, નરેન્દ્ર, મોદી, સામેલ, ચર્ચા, ગ્લોબલ, ટેકનિકલ, ફૉર, ૨૦૧૬, દસ્તાવેજ, પ્રકાશિત, કર્યો, એનું, લક્ષ્ય, સુધીમાં, નાબૂદીનું, વિરુદ્ધના, સંઘર્ષમાં, કશું, લોકોના, સરકારના, મુદ્દા, ચીવટથી, national, framework, elimination, હવે, ફેબ્રુઆરી, ૨૦૧૬માં, સરકારે, ભારતનું, કરતાં, મોટું, બાબતમાં, સરખામણી, જાગૃતિનું, પ્રમાણ, ઓછું, હકીકત, મેલેરિયાએ, લોકોનો, ભોગ, લીધો, પછીનાં, પંદર, સુધરી, ૨૦૧૫માં, મૃત્યુનો, આંકડો, રહ્યો, દક્ષિણ, પૂર્વમાં, તેમાંથી, નોંધાય, વાઇવૅક્સના, દેશોમાં, મળે, તેમાં, નામથી, ગભરાતા, ગંભીરતા, સમજાતી, વેક્ટર, બૉર્ન, ડિસીઝ, થતો, રોગ, વિષાણુઓ, રહી, જતાં, મૅલેરિયાનો, પ્રકોપ, આખી, વસ્તીની, તપાસ, બચીગયેલાં, વિષાણુ, હુમલો, વિસ્તારોમાંથી, વિદાય, ૧૯૬૩માં, કેસ, નોંધાયા, એમને, ગયું, દરમિયાન, સામાન્ય, મચ્છરોનો, ઉદ્વિકાસ, એમણે, અવરોધ, શક્તિ, વિકસાવી, ફૉલ્સીપેરમ, વિષાણુએ, ક્લોરોક્વીન, ક્ષમતા, મેળવી, મેલેરિયાને, જાકારો, બીજાં, લાગી, ગયાં, બાજુનાં, ચિત્રમાં, ddt, આપી, દીધો, સોમવારે, પાંચમી, સપ્ટેમ્બરે, શ્રીલંકાની, સિદ્ધિની, જાહેરાત, ચેપથી, ૨૦૧૨થી, ધ્યાન, કેન્દ્રિત, કર્યું, મૅલેરિયાએ, દેખા, દેતાં, તરીકે, પ્રમાણપત્ર, આપ્યું, ચિંતાની, બીજા, દેશમાંથી, આવે, ltte, સાથેના, ગૃહયુદ્ધ, હજારોની, સંખ્યામાં, શ્રીલંકન, તમિળો, શરણાર્થી, બનીને, આવ્યા, એમાંથી, પાછા, જનારા, જાય, મોટી, સમસ્યા, ટૅગ, કંટેન્ટ, જાઓ,
Text of the page (random words):
malaria eradication મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા ટૅગ malaria eradication congratulations sri lanka for eradicating malaria in toto શ્રીલંકાએ મૅલેરિયાને સંપૂર્ણ દેશવટો આપી દીધો છે ગયા સોમવારે પાંચમી સપ્ટેમ્બરે વિશ્વ આરોગ્ય સંસ્થાએ શ્રીલંકાની આ સિદ્ધિની જાહેરાત કરી મૅલેરિયા ચેપથી ફેલાય છે એટલે શ્રીલંકાએ ૨૦૧૨થી સતત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જ્યાં એક વાર મેલેરિયા થયો હોય ત્યાં બીજી વાર ન ફેલાય આમ સતત ત્રણ વર્ષ સુધી શ્રીલંકામાં મૅલેરિયાએ દેખા ન દેતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને મૅલેરિયામુક્ત દેશ તરીકે પ્રમાણપત્ર આપ્યું છે શ્રીલંકા માટે ચિંતાની વાત એ હતી કે મેલેરિયા બીજા દેશમાંથી ન આવે શ્રીલંકામાં ltte સાથેના ગૃહયુદ્ધ પછી હજારોની સંખ્યામાં શ્રીલંકન તમિળો ભારતમાં શરણાર્થી બનીને આવ્યા હતા એમાંથી પાછા જનારા મૅલેરિયા સાથે ન લઈ જાય એ મોટી સમસ્યા હતી મૅલેરિયા વેક્ટર બૉર્ન ડિસીઝ રોગવાહક દ્વારા થતો રોગ છે એમાં એવું બને છે કે એક વાર મૅલેરિયા થયા પછી પરોપજીવી વિષાણુઓ રહી જતાં હોય છે શ્રીલંકામાં જે વિસ્તારમાં મૅલેરિયાનો પ્રકોપ ન હોય ત્યાં પણ આખી વસ્તીની તપાસ કરવામાં આવી અને એમાં માત્ર રોગવાહક નહીં બચીગયેલાં વિષાણુ પર પણ હુમલો કરવામાં આવ્યો આમ એક પછી એક જુદા જુદા વિસ્તારોમાંથી મૅલેરિયા એ વિદાય લીધી આમ તો ૧૯૬૩માં જ શ્રીલંકામાં માત્ર ૧૭ કેસ નોંધાયા હતા આથી એમને થયું કે કામ થઈ ગયું પણ એ દરમિયાન સામાન્ય મચ્છરોનો ઉદ્વિકાસ થયો અને એમણે ddt સામે અવરોધ શક્તિ વિકસાવી લીધી તે સાથે પ્લાઝ્મોડિયમ ફૉલ્સીપેરમ બાજુનાં ચિત્રમાં વિષાણુએ પણ ક્લોરોક્વીન સામે ક્ષમતા મેળવી લીધી આથી એને મેલેરિયાને સંપૂર્ણ જાકારો આપવામાં બીજાં ૩૭ વર્ષ લાગી ગયાં ભારતમાં સ્થિતિ શી છે ભારતનું કદ શ્રીલંકા કરતાં બહુ મોટું છે એટલે આ બાબતમાં સરખામણી ન થઈ શકે આમ છતાં આપણે ત્યાં જાગૃતિનું પ્રમાણ પણ ઓછું રહ્યું તે પણ હકીકત છે ૨૦૦૦ના વર્ષમાં મેલેરિયાએ દેશમાં ૨૦ લાખ લોકોનો ભોગ લીધો હતો તે પછીનાં પંદર વર્ષમાં સ્થિતિ સુધરી છે અને ૨૦૧૫માં મૃત્યુનો આંકડો ૧૧ લાખ રહ્યો આમ છતાં દક્ષિણ પૂર્વમાં મેલેરિયાના કેસો બને છે તેમાંથી ૭૦ ટકા કેસો ભારતમાં નોંધાય છે પ્લાઝ્મોડિયમ વાઇવૅક્સના ૮૦ ટકા કેસો માત્ર ત્રણ દેશોમાં મળે છે અને તેમાં એક દેશ ભારત છે આપણે મેલેરિયાના નામથી ગભરાતા નથી એટલે એની ગંભીરતા પણ સમજાતી નથી હવે ફેબ્રુઆરી ૨૦૧૬માં સરકારે national framework for elimination of malaria in india દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે એનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં મેલેરિયાની નાબૂદીનું છે એવું નથી કે દેશમાં મેલેરિયા વિરુદ્ધના સંઘર્ષમાં કશું જ નથી થયું પરંતુ માત્ર લોકોના સ્તરે નહીં સરકારના સ્તરે પણ આ મુદ્દા પર બહુ ચીવટથી કામ નથી થયું ગયા વર્ષના નવેમ્બરમાં પૂર્વ એશિયાના ૧૮ દેશોના વડા પ્રધાનો કે રાષ્ટ્રપ તિઓ મલયેશિયાના ક્વાલાલુમ્પુરમાં મળ્યા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ એમાં સામેલ થયા હતા એમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગ્લોબલ ટેકનિકલ સ્ટ્રૅટેજી ફૉર મૅલેરિયા ૨૦૧૬ ૨૦૩૦ ની ચર્ચા થઈ અને ઍશિયા પૅસિફિક લીડર્સ ફોર મૅલેરિયા ઍલાયન્સ aplma નામની પહેલ કરવામાં આવી ભારતનો કાર્યક્રમ વિશ્વ આરોગ્ય સંસ્થાની આ સ્ટ્રૅટેજી પ્રમાણે ઘડવામાં આવ્યો છે ઉપરોક્ત દસ્તાવેજમાંથી લીધેલો આલેખ અહીં આપ્યો છે એ દેખાડે છે કે ૨૦૦૦ના વર્ષ સુધી દેશમાં બહુ મોટા વિસ્તારમાં મેલેરિયાનો ઉપદ્રવ હતો ૨૦૧૪માં એમાં સારોએવો ઘટાડો થયો છે પરંતુ એનો અર્થ એ નથી કે આ વિસ્તારોમાં ફરી મેલેરિયા પ્રવેશી નહીં શકે આના માટે શ્રીલંકામાં જે કાળજીથી સતત કામ કરવામાં આવ્યું છે તે જ રીતે અહીં પણ કામ કરવું પડશે એટલે માત્ર મેલેરિયાની સંભાવનાવાળા પ્રદેશો નહીં પણ આજે જ્યાં મૅલેરિયા નથી ત્યાં સતત ત્રણ વર્ષ સુધી નજર રાખવી પડશે આલેખમાં api એટલે annual parasite incidence અથવા પરોપજીવી વિષાણુના હુમલાનો વાર્ષિક દર લાલ રંગ સૌથી વધારે કેસોનો પ્રદેશ છે આ આંકડા દર ૧૦૦૦ની વસ્તીમાં નોંધાયેલા કેસોના છે સ્વચ્છતા અભિયાન દેશમાં છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા અભિયાન ચાલે છે અથવા ચાલે છે એવી વાતો સંભળાય છે પરંતુ સ્વચ્છતાના અભાવમાં જ મૅલેરિયા થાય છે વ્યક્તિગત રીતે સફાઈના પ્રયાસો બહુ મહત્ત્વના છે પણ જો ઘર પાસે ગંદા પાણીની નીકો વહેતી હોય એની સફાઈ મ્યૂનિસિપાલિટીએ કરવાની હોય છે એની સફાઈમાં એકલદોકલ નાગરિક કંઈ ન કરી શકે બહુ બહુ તો પત્રો લખીને ફરિયાદો કરી શકે પરંતુ મચ્છરો ખુલ્લી ગટરોનાં પાણીમાં જ થતા હોય છે એના પ્રત્યે સરકારી તંત્ર સજાગ ન હોય ત્યાં સુધી મૅલેરિયા અને એવી બીજી બીમારીઓને દૂર રાખવાનું શક્ય નથી આ દેશને ઘણી બધી બાબતોથી મુક્ત કરવાના નારા સંભળાતા રહે છે ક્યારેક મૅલેરિયામુક્ત ભારત નો નારો પણ બધા જ પક્ષો સાથે મળીને આપે તો ધરપત રહે કે ૨૦૩૦માં દેશ મૅલેરિયાને દેશવટો આપવામાં સફળ થશે ૦_ ૦_ ૦ like loading author dipak dholakia posted on 16 09 2016 11 09 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari malaria eradication sri lanka webgurjari 1 ટિપ્પણી congratulations sri lanka for eradicating malaria in toto માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 ઈમેઈલ સબસ્ક્રાઈબ enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address જોડાઈ જાવ join 180 other subscribers વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 389 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2026 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 389 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
|