If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/science-samachar - Science Samachar.

site address: wallsofignorance.wordpress.com/tag/science-samachar/ redirected to: wallsofignorance.wordpress.com/tag/science-samachar

site title: Science Samachar

Our opinion (on Tuesday 25 August 2026 3:18:32 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Science Samachar વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

science, samachar, episode, dipak, dholakia, spam, blocked, ટૅગ, 45, 44, 14, 13, 12, 11, 10, mathematicians, carl, friedrich, gauss, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (188), હોય (104), માટે (65), નથી (49), એમણે (48), જાય (47), કરે (42), 2017 (40), પરંતુ (37), એની (36), science (35), સંદર્ભઃ (35), એને (35), કહે (35), વધારે (35), એટલે (34), હતા (34), અહીં (33), 2018 (32), થાય (32), જોવા (31), #samachar (30), કોઈ (30), પછી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ત્યારે (28), હતો (28), સાથે (28), કરી (27), ઓગસ્ટ (27), એમાં (27), કરતાં (27), કામ (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), dipak (25), સુધી (25), પહેલાં (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), એના (24), બહુ (24), dholakia (23), હતું (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), શકે (22), હવે (22), મળ્યું (22), નહીં (22), રીતે (21), કરીને (20), આપણા (20), પડે (20), બની (19), એમના (19), વાર (19), હતી (19), એનો (19), ઉપયોગ (19), માત્ર (19), 2013 (18), 2022 (18), તરીકે (18), આવે (18), રહે (18), જોઈએ (18), બીજી (18), મળે (18), ગાઉસ (18), આવી (17), અભ્યાસ (17), એમને (17), કર્યો (17), થયો (17), કરતા (17), 2011 (16), કારણ (16), કેમ (16), સંશોધકો (16), વચ્ચે (16), વાત (16), સામે (15), એવી (15), આપણે (15), યુનિવર્સિટીના (15), https (15), 2014 (14), episode (14), આપે (14), બીજા (14), આપી (14), બન્ને (14), વર્ષ (14), 2025 (13), મોટા (13), હશે (13), પેદા (13), થયું (13), વર્ષની (13), અસર (13), પાણી (13), શરૂ (12), નામ (12), એમનું (12), મળી (12), થશે (12), ઘાત (12), એવું (12), હોમો (12), like (11), uncategorized (11), દીપક (11), પ્રમાણે (11), ઉપર (11), કારણે (11), અર્થ (11), ગયો (11), પ્રયોગ (11), ગયા (11), એમની (11), નક્કી (11), આમાં (11), શરીરમાં (11), મારી (10), webgurjaari (10), વેબગુર્જરી (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), વૈજ્ઞાનિકો (10), ગ્રહ (10), હજી (10), પ્રોટીન (10), ટકા (10), કહ્યું (10), આથી (10), બાજુ (10), અથવા (10), સંશોધકોએ (10), કરો (9), com (9), નવી (9), indian (9), ધોળકિયા (9), ઉપગ્રહ (9), ત્રણ (9), વિટામિન (9), છીએ (9), પહેલી (9), પ્રકાશિત (9), ઓછું (9), કંઈ (9), ગણિતમાં (9), આવ્યું (9), શકાય (9), સંશોધક (9), ખંજવાળ (9), કૅન્સર (9), મીઠું (9), martyrs (8), freedom (8), struggle (8), એનું (8), આગળ (8), ફેરફાર (8), મુખ્ય (8), જોયું (8), આનો (8), લાગે (8), વિશે (8), ગતિ (8), કર્યું (8), ગાઉસે (8), હોવાનું (8), ઉંમરે (8), બધા (8), તેમ (8), મગજ (8), નવા (8), જરૂર (8), ન્યૂરોન (8), થતી (8), વ્યવસ્થા (8), ચશ્માં (8), ડાએટ (8), and (7), જરૂરી (7), સામાન્ય (7), પાછા (7), બધી (7), દૂર (7), ઘણા (7), મળ્યા (7), કરવામાં (7), બનાવે (7), એવા (7), ભાગ (7), કોશો (7), જીવન (7), પોતાના (7), આજે (7), પાસે (7), તેને (7), નંબર (7), એટલું (7), પાંચ (7), કરવી (7), આવ્યો (7), કાર્લ (7), માં (7), તમે (7), મળતા (7), શું (7), કરવાની (7), જાણવા (7), સૌથી (7), પ્રોફેસર (7), સેલ (7), પ્લાસ્ટિક (7), બારી (6), ફરી (6), ભારે (6), લોકો (6), નજીક (6), લેખક (6), તરફ (6), પડી (6), પાસેથી (6), રહેશે (6), વિચાર (6), ટીમે (6), આપણી (6), સ્થિતિ (6), લાગુ (6), ત્યાં (6), થયેલા (6), સમય (6), સંકેતો (6), નાક (6), શક્યતા (6), પરિણામ (6), જશે (6), જવાબ (6), બરાબર (6), અમુક (6), ઉદાહરણમાં (6), દરેક (6), જેવું (6), ઘણી (6), હાથ (6), હોઈએ (6), બનાવી (6), કાઢી (6), લોકોને (6), goo (6), ગંધ (6), ખાસ (6), બીટા (6), તેવી (6), ગ્રામ (6), કરશે (6), જ્યાં (6), ખાય (6), www (6), પરથી (6), બાળકો (6), યુગ (6), ઓજારો (6), માતાપિતા (6), શોધો (5), email (5), લેખ (5), દ્વારા (5), leave (5), comment (5), જોઈ (5), ગરમી (5), દબાણ (5), જુદા (5), સપાટી (5), તેનું (5), સતત (5), વિના (5), ખરેખર (5), જોઈને (5), તારો (5), પોતાની (5), ઇંસ્ટીટ્યૂટ (5), મોટો (5), વૈજ્ઞાનિકોએ (5), એણે (5), અખતરો (5), માણસ (5), મળ્યો (5), ખબર (5), હોત (5), તરત (5), કર્યા (5), દેખાડ્યું (5), રિબોસમ (5), મૂકી (5), ઓછી (5), ઓછા (5), આવાં (5), પ્રક્રિયા (5), સમાચાર (5), પોતાનું (5), ગાઉસની (5), જેને (5), સીરીઝ (5), જગ્યાએ (5), નહોતું (5), વર્ષે (5), જેમ (5), બદલે (5), રહી (5), તેમાં (5), રહ્યા (5), શોધી (5), બંધ (5), લીધી (5), જુદી (5), ભૂમિતિ (5), સમજી (5), હજાર (5), ગાઉસને (5), અનંત (5), જમણી (5), તમને (5), લીધા (5), રશિયન (5), આવા (5), એમનો (5), દુનિયામાં (5), હુમલા (5), યુનિવર્સિટી (5), વેદના (5), નામના (5), પ્રતિક્રિયા (5), તેના (5), તપાસ (5), દેશમાં (5), ફેસબુક (5), કેટલો (5), hsp90 (5), શુક્રાણુમાં (5), પ્રકારના (5), કદાચ (5), જીવ (5), ટર્પિન (5), બૅક્ટેરિયા (5), સોડા (5), સોલર (5), ક્ષમતા (5), this (4), wordpress (4), ટિપ્પણીઓ (4), other (4), blog (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), કેન્દ્ર (4), જેવા (4), પૃથ્વીના (4), સંશોધકોને (4), કહેવાય (4), અંદર (4), કેટલી (4), લાગ્યું (4), થતા (4), ઊર્જા (4), ટેકનોલૉજી (4), નીચે (4), હુમલો (4), રીસર્ચ (4), ઉંદર (4), તારણ (4), આપ્યું (4), કરવા (4), ઘટી (4), કાર (4), mathematicians (4), carl (4), friedrich (4), gauss (4), કિલોમીટર (4), તેની (4), નિરીક્ષણ (4), દીધી (4), સાત (4), માથું (4), ગાઉસના (4), વર્ષમાં (4), જાહેર (4), યૂક્લિડની (4), સમાંતર (4), રેખાઓ (4), તેનો (4), સર્વસામાન્ય (4), શરતો (4), હતાં (4), વગેરે (4), સાબિતી (4), જરા (4), આના (4), શીખતા (4), સંબંધ (4), થયા (4), ભાષા (4), છતાં (4), ભાષાઓ (4), મોટી (4), મદદ (4), લાંબા (4), કંઈક (4), સ્લેટ (4), છપાયો (4), ઘણાં (4), પહેલાંના (4), ઉપરના (4), પદાર્થ (4), મગજમાં (4), સંશોધન (4), ઇલાજ (4), હેલ્થ (4), પ્રમાણ (4), જણાયું (4), માણસના (4), ઘ્રાણ (4), કાઢ્યું (4), લાભ (4), ચકલીને (4), થતો (4), વાર્તા (4), સંતાન (4), દવાઓ (4), ધીમે (4), ટીમના (4), લાખ (4), આયર્ન (4), સૂક્ષ્મ (4), ફૂગ (4), ૦૦૦ (4), દેખાય (4), લેન્સ (4), જાઓ (4), સિસ્ટમ (4), જાગ્રતાવસ્થાથી (4), પીતા (4), લેતા (4), યાદશક્તિ (4), ગ્લુકોઝ (4), શકશે (4), પ્લાસ્ટિકની (4), ઇમ્યૂન (4), શારીરિક (4), ઑક્સીજન (4), સ્તનના (4), તાલીમ (4), મેઘાલયન (4), ઇરેક્ટસ (4), પ્રોબ (4), ગામો (4), ટિપ્પણી (3), રહ્યું (3), join (3), 180 (3), subscribers (3), પસંદ (3), ગુરુ (3), મંગળ (3), સંગ્રહ (3), india (3), history (3), આવો (3), પેજ (3), ઘટના (3), ખૂણા (3), અંદરનો (3), ગોળો (3), હોવા (3), છેક (3), એટલી (3), તારાની (3), જોતા (3), ધ્યાન (3), ગયું (3), લેખના (3), વૈજ્ઞાનિકોને (3), એવો (3), ભ્રમણકક્ષામાં (3), નજર (3), રાખી (3), લગભગ (3), માને (3), આદિવાસીઓ (3), પ્રાણીઓ (3), સફળ (3), રક્ષણ (3), એવાં (3), ચાલે (3), લીધો (3), નામની (3), નાશ (3), ખાવાનું (3), પ્રાઇસ (3), સમજવા (3), છોડી (3), અંત (3), આપવામાં (3), જાતે (3), થઈને (3), દીધો (3), વખત (3), સારી (3), પહોંચતાં (3), કરવાથી (3), ધીમી (3), કરવાનો (3), ટાયર (3), માગતા (3), ગણિતના (3), સૈદ્ધાંતિક (3), શક્યા (3), નહોતો (3), મિત્ર (3), મશીન (3), મળતાં (3), તસવીર (3), કરવાનું (3), માનવામાં (3), શોધવામાં (3), જગ્યા (3), દેખાતી (3), પહેલા (3), દીધું (3), પૂરી (3), બોયાઈને (3), કરતો (3), એનાં (3), ભૂમિતિમાં (3), લાગી (3), ત્રીજી (3), સરવાળો (3), સૂત્ર (3), આપણને (3), શ્રેણી (3), સમજાઈ (3), દ્વિપદી (3), સમીકરણો (3), ન્યૂટન (3), પડતી (3), માન્યું (3), શ્રેણીને (3), રૂપ (3), ફેરવી (3), ખ્યાલ (3), પૂર્ણાંક (3), ઘાતાંક (3), દાખલા (3), વળી (3), ગુણક (3), પ્રમાણમાં (3), વયે (3), મનમાં (3), જોવાની (3), માટેનું (3), મિત્રો (3), ફ્રેડરિક (3), ચાલુ (3), ઉંમર (3), કહી (3), શકીએ (3), બટનરે (3), પૂરું (3), કરવું (3), આવતાં (3), સમાવેશ (3), જોરદાર (3), આઉલ (3), પક્ષીઓ (3), જોખમ (3), એમનાં (3), સ્ટેટિક (3), ફ્રિક્શન (3), ફૉલ્ટ (3), સ્થિર (3), વધી (3), પ્રતિભાવ (3), નુકસાન (3), પીડા (3), દબાવી (3), ચિત્રમાં (3), અંકમાં (3), the (3), સેંટર (3), સંશોધકોની (3), સમસ્યા (3), અભ્યાસમાં (3), ફેસબુકનો (3), અમેરિકાની (3), છેઃ (3), જેમાં (3), થવાની (3), થોડી (3), તમારાં (3), રાખે (3), મચ્છર (3), ફોટામાં (3), માદાના (3), માણસને (3), ચકલી (3), બખોલ (3), ભરી (3), ચકી (3), લાવે (3), દાણો (3), પ્રોજેસ્ટેરોનની (3), અંડ (3), આમાંથી (3), ભાગમાં (3), જ્યારે (3), નેતા (3), પૂંછડી (3), રાસાયણિક (3), રંગ (3), ક્યાંથી (3), જૈવિક (3), વર્તે (3), રિપોર્ટ (3), અવસ્થામાં (3), બહાર (3), માદક (3), દેખાડે (3), બ્રેન (3), ઇમેજિંગ (3), બીજો (3), નિયમિત (3), દિવસમાં (3), મીઠાં (3), દરરોજ (3), લિવર (3), સ્ટેમ (3), વિકાસ (3), માટેના (3), ફોટો (3), ઉત્સુકતા (3), ઉમેરી (3), માનવ (3), ટીબીના (3), બેર્જેનિન (3), પુરુષ (3), ગાંઠો (3), બાકી (3), ભાગે (3), માન્યતા (3), 00૦ (3), ગેમની (3), news (3), ત્રીજો (3), હૉલોસીન (3), સારાં (3), પથ્થર (3), પાર્કર (3), સૂરજની (3), બાળક (3), હૃદયની (3), બીમારીઓ (3), શહેરોમાં (3), site (2), with (2), required (2), view (2), content (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), have (2), 110 (2), 385 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), for (2), enter (2), your (2), new (2), પોસ્ટ (2), શકાતી (2), જાણવું (2), ષટ્ (2), લોખંડના (2), ઓળખાતા (2), કોણ (2), ગર્ભભાગમાં (2), ઇંસ્ટીટ્યૂટના (2), સમજાયું (2), ઉપરની (2), હોવાથી (2), ભળી (2), આને (2), ઠંડો (2), આટલી (2), પૃથ્વીની (2), ફર્યા (2), બનેલો (2), ફરે (2), ધ્યાનમાં (2), રીત (2), જોતાં (2), ગરમ (2), તદ્દન (2), અમે (2), નહોતા (2), માનતા (2), hat (2), ફરતા (2), નજી (2), ફરવા (2), હિલચાલ (2), એવડો (2), હોવો (2), માણસનું (2), દિવસની (2), બનાવાય (2), રહસ્ય (2), નામે (2), રહ્યો (2), માત્રામાં (2), કેન્સર (2), સ્તરે (2), વિભાગના (2), અધ્યક્ષ (2), છાતી (2), રીંછે (2), ખાધી (2), છૂટી (2), બચાવી (2), એમાંથી (2), દાઝી (2), જવાના (2), જડીબુટ્ટી (2), વાંચીને (2), વૃદ્ધ (2), મહત્ત્વનું (2), સીધો (2), ભજવે (2), શક્તિ (2), વાપરીને (2), કામકાજ (2), રિપેર (2), સાથીઓએ (2), ખુલ્લો (2), ખોરાક (2), આપ્યો (2), થોડા (2), તેમની (2), ઘડપણને (2), અબજો (2), ઘડપણ (2), પહોંચી (2), cellular (2), લેખમાં (2), કોશોની (2), પાડી (2), રિબોસમને (2), પોતાને (2), તમારી (2), સમજો (2), ઘસાઈ (2), ઘસાય (2), આખું (2), તેમને (2), તેવા (2), આવશે (2), johann (2), શ્રી (2), ટકી (2), વિલ્હેલ્મ (2), બાજુથી (2), લૅબોરેટરીમાં (2), શકતા (2), દિશા (2), બન્નેએ (2), એકલો (2), ઝૂમખું (2), ભ્રમણકક્ષા (2), પ્યાત્સી (2), દેખાયો (2), બેલ (2), સીરીઝની (2), લગાડી (2), મુક્ત (2), દેવી (2), ભારતીય (2), દેખાડી (2), ફિલોસોફરો (2), હોઈ (2), સ્થાપિત (2), ૧૯મી (2), શરૂઆતના (2), દિવસો (2), જીવનમાં (2), કાઢ્યો (2), થવાનું (2), સત્તર (2), વિભાવના (2), ઉકેલ (2), થિયરી (2), અયૂક્લિડીય (2), ફરીથી (2), મળતો (2), પુત્ર (2), સંશોધનો (2), પુત્રની (2), વખાણ (2), હું (2), ભૂમિતિના (2), વિવાદ (2), સમજાવી (2), જતી (2), યૂક્લિડીય (2), કેવી (2), બને (2), ૧૮૦ (2), ડિગ્રી (2), xનું (2), મૂલ્ય (2), વિચિત્ર (2), પાડવી (2), ચૌદમી (2), સદીથી (2), વપરાતાં (2), લાઇબ્નીસ (2), લૅગ્રાન્જ (2), મૅક્લૉરિન (2), ટેલર (2), આપવાનું (2), કન્વર્જ (2), ગાણિતિક (2), સઘન (2), વિશ્લેષણ (2), પ્રથમ (2), ગણિતનું (2), નાખ્યું (2), ડાબી (2), integer (2), મૂકીએ (2), આપણું (2), 2ab (2), નવું (2), જાણીએ (2), લેવું (2), આની (2), લખવાનું (2), સુંદર (2), પૅટર્ન (2), સંખ્યા (2), ત્રીજા (2), ઘટતી (2), વધતી (2), પદના (2), સરખા (2), હંમેશાં (2), જાળવી (2), રાખવા (2), જૂઓ (2), મળશે (2), ગાઉસનું (2), પ્રદાન (2), યાદ (2), તમારા (2), ધારી (2), કૅરોલાઇન (2), જોર (2), વધ્યું (2), કૉલેજ (2), વધવું (2), આખી (2), કહેતા (2), યુવાન (2), કોઈની (2), વૈજ્ઞાનિક (2), બોલે (2), બાર્ટેલ્સ (2), બ્રુન્સવિકના (2), કેટલાક (2), આપવાની (2), મદદનીશ (2), શિક્ષક (2), વર્ષનો (2), મળીને (2), લાગ્યા (2), યોહાન (2), સાથી (2), બન્નેના (2), કાર્લની (2), થયાં (2), બટનરને (2), વિદ્યાર્થીઓને (2), આપવા (2), બટનર (2), સવાલ (2), દાખલો (2), ટેબલ (2), આટલો (2), લાંબો (2), પડશે (2), પ્રતિભા (2), ચોપડીઓ (2), વાંચી (2), માળી (2), માંડ (2), પરવા (2), વિકસાવી (2), મામાને (2), માતા (2), ગણિતની (2), કરવો (2), બરોઇંગ (2), પિગ્મી (2), પક્ષીઓને (2), દેખાયું (2), નરપુંગવો (2), એકઠી (2), માદા (2), નાનાં (2), બનતું (2), humming (2), નાની (2), ચકલીઓ (2), અવલોકન (2), દક્ષિણ (2), ગોઠવી (2), owl (2), ગુજરાતી (2), ન્યૂ (2), યૉર્ક (2), સામયિક (2), વધે (2), પ્લેટ (2), રૂપે (2), વખતથી (2), પદાર્થો (2), ઘટનાનો (2), ક્યાં (2), જાણી (2), શકાયું (2), જુદાં (2), ઓળખી (2), ખંજવાળને (2), થવા (2), ખંજવાળની (2), સક્રિય (2), નાખ્યા (2), સંકેત (2), લોકોમાં (2), કૉલેસ્ટેરોલ (2), આનંદ (2), ડૉક્ટર (2), કૅનેડાની (2), ટૂંકમાં (2), પહોંચ્યા (2), હાર્ટ (2), જવાબદાર (2), કૅનેડામાં (2), ખરાબ (2), પાછળ (2), માહિતી (2), લાગણી (2), દારુ (2), સિગરેટ (2), મગજની (2), વ્યવસ્થામાં (2), લેવામાં (2), વ્યવસ્થાઓ (2), બેઠાં (2), આનું (2), ખોટી (2), journal (2), university (2), સ્ટેટ (2), કેન્દ્રો (2), વાસ (2), જેવી (2), મચ્છરને (2), પહોંચે (2), જાતની (2), બીજું (2), શરીરમાંથી (2), nature (2), પાતળા (2), કાન (2), નજીકમાં (2), શરીરની (2), લોહી (2), પ્રજનન (2), નાકમાં (2), શકાશે (2), મહંમદ (2), પેઢીને (2), અપાયું (2), સંસ્થા (2), ૨૦૧૦થી (2), માર્ચે (2), વિશ્વ (2), દિન (2), મનાવે (2), બનાવીને (2), ઝાડ (2), પાણીનું (2), શહેરોમાંથી (2), ચોખાનો (2), પુરુષની (2), થતું (2), નિષ્ક્રિય (2), હૉર્મોન (2), દેખાઈ (2), વૃષાલી (2), સાગરે (2), પાટિલ (2), ડોલતો (2), અલ્ફા (2), વચ્ચેના (2), ઇંડિયન (2), નૅશનલ (2), પુરુષના (2), પ્રાપ્ત (2), જરાક (2), ગોળીઓ (2), હાડકાં (2), દરમિયાન (2), અમેરિકાના (2), મળેલી (2), નૅનોગ્રામ (2), ઉણપ (2), લોહીમાં (2), આપવાથી (2), દેવામાં (2), બન્યું (2), સાબીત (2), પાઇરાઇટના (2), ધારણા (2), અલગ (2), ઊભી (2), લેશે (2), શક્ય (2), શરીરના (2), fool (2), પાઇરાઇટ્સ (2), આખો (2), જીવો (2), નવાઈ (2), ટર્પિનમાં (2), વાતચીત (2), પર્યાવરણ (2), સંવાદ (2), થૅચર (2), નામનું (2), lyra (2), ઉપરાંત (2), બીજે (2), આંખના (2), ઝડપ (2), ઝડપે (2), માસ્ત્રાન્જેલો (2), હમણાં (2), ભાગો (2), બનાવ્યાં (2), ઇલેક્ટ્રિકલ (2), કમ્પ્યુટર (2), સંબંધી (2), ગયાં (2), નીકળી (2), વખતે (2), બીજાં (2), ઔષધોનો (2), અવસ્થા (2), તેનાથી (2), સ્તર (2), પ્રભાવ (2), ફૉર (2), તેવાં (2), આંક (2), lsd (2), આપ્યા (2), જાગ્રતાવસ્થાની (2), સ્તરના (2), સ્ટ્રોક (2), રાખવામાં (2), આવ્યા (2), સોડાને (2), ડિમેન્શિયા (2), જાણીતી (2), અભ્યાસલેખ (2), પીણાં (2), થતાં (2), લગતી (2), હિપોકૅમ્પસ (2), ગાળાની (2), આધારિત (2), બનાવેલાં (2), હૃદય (2), નાં (2), લિવરના (2), શ્વેતકણો (2), જમા (2), પરિણામે (2), વાડ (2), ચીભડાં (2), ગળે (2), શરીરનો (2), જીન્સ (2), સંખ્યામાં (2), કૅન્સરને (2), tp53 (2), હાથી (2), ઉંદરને (2), કદના (2), વધીને (2), ભલે (2), નજીકના (2), કાર્ટિલેજ (2), જતાં (2), લઈને (2), મદદથી (2), કોશ (2), થેલીમાં (2), ઈયળ (2), ઈયળને (2), નાખી (2), એન્ઝાઇમ (2), કચરો (2), પ્રજાતિ (2), કરાય (2), થેલીઓ (2), વપરાય (2), કુદરતી (2), જલદી (2), જાંબુમાંથી (2), cells (2), જાંબુમાં (2), સિન્થેસાઇઝર (2), સારું (2), વીડિયો (2), એજન્ટે (2), નહોતી (2), ઉત્સુકતાનું (2), ગેમ્સ (2), સફળતા (2), મેળવી (2), આકૃતિમાં (2), આર્ટીફિશિયલ (2), ઇન્ટેલિજન્સ (2), બેક્ટેરિયાને (2), શાલ (2), સંયોજન (2), નાબૂદ (2), વૃક્ષ (2), નાખવાની (2), અવકાશયાત્રીઓની (2), અવકાશયાત્રાએથી (2), સાઇક્લિંગની (2), એક્સરસાઇઝ (2), શરીર (2), ઓછો (2), શોષાય (2), અવકાશયાત્રીઓ (2), ઇંટરનૅશનલ (2), સ્પેસ (2), સ્ત્રી (2), રહેવાની (2), શસ્ત્રક્રિયાની (2), સર્જરી (2), ગાંઠ (2), શસ્ત્રક્રિયા (2), કૅન્સરમાં (2), sciencedaily (2), releases (2), htm (2), org (2), પ્રાણીઓને (2), પાણીના (2), પાણીની (2), હાલમાં (2), અણુ (2), માદાઓને (2), તૂટવાની (2), પ્રક્રિયાનો (2), brain (2), ગેમમાં (2), સંસ્થાએ (2), હરિયાણામાં (2), આયુર્વૈદિક (2), ઔષધિઓમાં (2), શિવલિંગી (2), ધાતુ (2), કવચ (2), સરેરાશ (2), what (2), meghalayan (2), age (2), phase (2), earths (2), named (2), after (2), state (2), latest (2), સ્તંભ (2), ૪૨૦૦ (2), નૉર્થગ્રિપિયન (2), ૭૦૦ (2), મેઘાલય (2), શરૂઆત (2), મહેનત (2), મળ્યાં (2), ઇરેક્ટસે (2), પડ્યું (2), સેપિઅન્સથી (2), ચિત્ર (2), ખોપરી (2), 000 (2), પહોંચ્યું (2), પહોંચશે (2), અઠવાડિયાંમાં (2), સૂરજને (2), રૉકેટ (2), આજથી (2), સૂર્ય (2), સર્વે (2), મમ્મી (2), અરે (2), તારી (2), મીઠાનો (2), ભોજનમાં (2), મીઠાના (2), ગ્રામથી (2), દેશોમાં (2), હૃદયને (2), આપજો (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, hits, stats, મહિનો, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પૃષ્ઠ, ક્રમાંકન, સ્ફટિકોના, પરમાણુઓનું, બંધારણ, સ્ફટિકના, પરમાણુનું, સ્વરૂપ, અપાયેલી, પરના, બદલાય, પરમાણુઓ, આકારમાં, કોણાકારમાં, બંધાય, પરમાણુ, ઉષ્ણતામાને, દબાણે, બોડી, સેંટર્ડ, ક્યૂબિક, bcs, સ્વરૂપમાં, ખૂણાના, બેવડા, લાખગણું, ૬૦૦૦ગણી, નક્કર, સ્ફટિકો, ષટ્કોણાકારના, સ્વીડનની, kth, રૉયલ, પીગળેલા, અંતઃભાગની, સપાટીએ, સ્ફટિક, આકારના, ટુકડા, પીગળતા, તૂટતા, અંતઃભાગમાં, જામી, સૂરજ, ગરમીમાં, બધું, પીગળી, ધગધગતો, પીગળેલો, લાવા, કેન્દ્રમાં, સ્ફટિકોનો, પીગળ્યા, ગર્ભભાગ, પીગળતો, દિલફેંક, મસ્તી, સંશોધકોના, ઓચિંતી, ફરતો, ઉપગ્રહની, ફરવાની, અતિ, તારા, પ્રકાશના, ખગોળશાસ્ત્રના, પાને, સંયોગવશાત, ચડી, શકી, જૂલિયન, વિટ, ઉપગ્રહને, રોમાંચિત, ધબકી, ઊઠે, જબ્બર, ફેંકે, મૅસેચ્યૂસેટ્સ, mit, પૃથ્વીથી, ૪૦૦, પ્રકાશવર્ષ, નામનો, આંખમિચકારા, કદમાંશુક્રના, આવડા, મનફાવતી, બહુજ, પરિક્રમા, ચાલ્યો, ૩૫૦, કલાક, મિનિટે, તારાના, પ્રકાશમાં, પીગળેલી, ઊછળે, તારાનું, દિલ, ધડકે, કુપમલા, કણિયન, પૂછપૂછ, છોડમાંથી, લેપ, ખોલ્યું, સ્થાનિકના, પચા, ચેડી, ઓળખે, લેપનો, પુષ્કળ, રસાયણો, જડીબુટ્ટીનો, સંસ્થાકીય, એથ્નોમૅડિસીન, ભૂતપૂર્વ, રાજશેખરનની, રાહબરી, ૧૯૮૮માં, ટીમ, નીલાંબરનાં, જંગલોમાં, કરતી, આધેડ, વયનો, નહોરના, ઊંડા, ઊઝરડા, પૂછ્યું, જંગલમાં, ફાડી, રીંછના, પંજામાંથી, લોકોએ, જડીબુટ્ટીથી, સારવાર, પશ્ચિમ, ઘાટ, શ્રીલંકાના, જડીબુટ્ટીનું, જ્ઞાન, ઔષધિ, ઈજાઓ, જખમો, જવાહરલાલ, નહેરુ, ટ્રૉપિકલ, બોટેનિકલ, ગાર્ડન, ઍન્ડ, jntbgri, કેરળની, ચોલૈનાયગન, આદિવાસી, જાતિ, neurocalyx, calycinus, પૅટન્ટ, મેળવવાની, કાર્યવાહી, ઘાને, રુઝાવે, ડામને, મટાડે, કેન્સરનો, પીડાનું, શમન, સોજાને, રોકે, રોગપ્રતિકાર, તંત્રને, સદ્ધર, ઍન્ટી, ઑક્સીડેન્ટ, ગુણો, અલભ્ય, છોડજો, માની, ઘટાડી, નાખવાથી, યૌવન, સદાબહાર, થઈએ, બીજાઓએ, ગૌતમ, બુદ્ધ, મિતાહારી, બનવાનો, ઉપદેશ, ઉંદરો, વૃદ્ધને, સંસાર, વૃદ્ધાવસ્થા, પ્રાઇસની, વૃદ્ધાવસ્થામાં, કોશની, ૧૦થી, કથળે, લેવાથી, થોડો, આરામ, ખોટું, નહી, લાગશે, પ્રયોગો, ગ્રુપની, અન્નભંડાર, ગ્રુપ, સખ્તાઈ, કૅલરી, તેટલો, જેમને, કેલરી, આવરદા, લાંબી, નીવડી, રોગો, પડ્યા, રોકવાનો, દાવો, કરનારો, મોઇશ્ચરાઇઝરનો, ડૉલરનો, ઉદ્યોગ, વિકસ્યો, ચામડીની, ઘરડા, થવાથી, મોઇશ્ચરાઇઝર, પૈસા, ઉદ્યોગપતિઓના, પટારા, molecular, proteomicsમાં, કોશોમાં, ribosomes, ધીમું, વૃદ્ધાવસ્થાની, કામની, હૉન, કારનાં, ફેંકી, દેતા, બદલાવીએ, બદલાવવાનું, સસ્તું, કામનો, બોજો, નાખીએ, મને, દુઃખ, પેટ, ઠાંસ્યા, ખાધું, મરી, ટાળવા, ખાશો, મોડું, મુરજીભાઈ, ગડાએ, સૂચવેલ, સુધારા, મુજબ, ફકરો, સુધારીને, મૂક્યો, ૧૮૫૫માં, ગણિતશાસ્ત્રીઓના, પ્રિન્સ, આજના, સમ્રાટનું, અવસાન, રહેલું, સામ્રાજ્ય, સ્થાપી, મશીનો, ટેકનોલૉજીમાં, વેબરે, સૅમ્યુઅલ, મોર્સથી, ૧૮૩૩માં, પહેલું, ઇલેક્ટ્રોમૅગ્નેટિક, ટેલિગ્રાફ, બનાવ્યું, ત્રણેક, ગોટિન્જેન, યુનિવર્સિટીમાં, વેબરની, ગોઠવેલું, મારફતે, વેબર, સંદેશાઓની, મિનિટના, શબ્દોની, ઝડપથી, સંદેશા, મોકલી, મશીનમાં, સ્થળને, જોડતો, તાર, ગૅલ્વેનોમીટર, વીજળીક, પ્રવાહ, સોય, હાલતી, વીજપ્રવાહની, બદલાવવા, કમ્યૂટેટર, બનાવેલા, તારનું, પૅલાસ, વેસ્તા, જૂનો, મુશ્કેલ, શકતું, ભ્રમણકક્ષાની, ગણતરી, ગ્રહનું, સન્માન, મળતું, વામણો, dwarf, planet, ઉલ્કાઓનું, કેન્દ્રગામી, બળને, ગ્રહની, ગોળ, પોતાનો, કિંમતી, બગાડ્યો, પ્રકાશન, યોગ્ય, ઘણું, જેના, ન્યૂટને, ગણિતજ્ઞોને, ખગોળપિંડોની, જાણવાનો, ચસ્કો, તેમાંથી, સમરૂપ, લક્ષ્મીની, કૃષિ, રોમની, ફિલોસોફીને, હેગલ, વિષયમાં, સમજતા, મારતા, કપાવતા, તેવો, બનાવ, ફિલોસોફરોને, સિદ્ધાંત, અનુરૂપ, ઘટનાઓ, બનવી, ખોજે, ખગોળવિજ્ઞાનને, ceres, ધૂમકેતુ, giuseppe, piyazee, સદીની, મહત્ત્વના, ૧૭૮૧માં, વિલિયમ, હર્શલે, યુરેનસનો, સાતમો, અંતરિક્ષનું, યુરેનસ, હોવાની, સદીના, દિવસે, જ્યૂસેપ્પે, ખગોળવિજ્ઞાન, ક્વાડ્રૅટિક, રેસિપ્રોસિટી, હાયર, મૅથેમૅટિક્સમાં, પછીના, થિયરીમાં, પુરોગામીઓને, પરિણામોથી, સંતોષ, તેમનું, મોર્ટમ, quadratic, reciprocity, દેન, ઉંંમર, ઘડી, સંતુષ્ટ, શોધીને, એકસાથે, પ્રોજેક્ટો, પ્રોજેક્ટને, મઠારવાનો, બાળગોઠિયા, ફરકસ, બોયાઈનો, સિદ્ધિથી, ખુશ, ટીકા, મારાં, પોતાનાં, કરું, છું, કહેવાનો, સમજાયો, મૃત્યુ, ડાયરીઓએ, પ્રગટ, ખરા, શોધક, પરિમાણવાળી, વક્રાકાર, સપાટીની, ગોળા, રેખાંશ, દોરીએ, વિષુવવૃત્ત, ડિગ્રીનો, ખૂણો, ધુવ, બીજગણિત, ખામીઓ, દેખાવા, અણસાર, આધારમાંથી, parellal, postulate, રેખાઓને, રેખા, કાપતી, સરવાળે, જઈને, એકબીજીથી, ચાલી, ડિગ્રીના, શંકા, બનશે, કદી, બાજુની, અંતહીન, અંતયુક્ત, બનાવવી, પાળવી, positive, 100, negative, અપૂર્ણાંક, fraction, વધીએ, લઈએ, aને, bને, બનાવવું, ઘાતાંકનું, પ્રતીક, લખશું, લાંબું, એનાથી, પદની, ચાર, દરેકમાં, સરખાં, ગુણકવાળાં, પદોમાં, છેલ્લા, ઘાતની, વચલા, ગુણકને, 5નો, વધારતા, જઈએ, પદોની, જગ્યાએથી, સમતોલપણું, એટલા, શરતોની, 4ab, 3ab, અજોડ, આઠમા, ધોરણના, ક્લાસરૂમને, મનાભાસાહેબ, દાણીસાહેબ, જોબનપુત્રા, સાહેબ, શીખવે, બોર્ડ, લખ્યું, કૉલેજમાં, દાખલ, ભાષાશાસ્ત્રમાં, પડવા, માંડ્યો, ભાગનાં, પુસ્તકો, લેટિનમાં, લખ્યાં, ત્યાર, યુરોપમાં, રાષ્ટ્રવાદનું, જર્મનમાં, ૧૭૯૫માં, છોડવાનો, ગડમથલ, ચાલતી, ભાષાઓમાં, છોડતાં, ન્યૂનતમ, વર્ગો, least, squares, આકર્ષણ, જિંદગી, કસવાની, કસરત, શીખવાથી, શીખવાનું, શીખી, રશિયનમાં, પત્રવ્યવહાર, ગોટિન્જેનમાં, મળવા, આવનારા, શુદ્ધ, સંસ્કૃત, શીખવાનો, પ્રયત્ન, ગમી, આગળપડતા, લોકોના, સંપર્કમાં, પૈસાદાર, માણસો, પ્રતિભાને, પિછાણે, ૧૭૯૧માં, ડ્યૂક, ડ્યૂકે, નાણાકીય, તૈયારી, મૅટ્રિકની, પરીક્ષા, પાસ, બટનરનો, છોકરડો, નાના, આકર્ષાયો, કોયડા, બનાવવા, ઉકેલવા, માર્ટિન, જીવનભરના, પ્રયાસોમાંથી, ગણિતશાસ્ત્રી, તરીકેની, કારકિર્દીના, અંકુરો, ફૂટ્યા, નિશાળે, બેસાડ્યો, રહ્યાં, નિશાળમાં, ક્ષિતિજમાં, સૂર્યનાં, દર્શન, છોકરાઓ, અંકગણિત, શોખ, સવાલો, ફૉર્મ્યૂલા, આવડતી, ગોથાં, ખાતા, ફૉર્મ્યૂલાથી, વારમાં, ઉકેલી, જાતનો, આપ્યોઃ, ૮૧૨૯૭, ૮૧૪૯૫, ૮૧૬૯૩, ૧૦૦૮૯૯, પદમાં, ૧૯૮, ઉમેરો, પછીનું, ૧૦૦, પદોનો, છોકરો, ઊલટી, લખાવવાનું, ક્ષણે, ઊઠ્યો, બટનરસાહેબ, હસતા, છોકરાએ, કોરી, છોકરાઓના, જોયા, છેલ્લે, આંકડો, લખ્યો, સાવ, સાચો, પ્રભાવિત, કબૂલ, છોકરામાં, અનોખી, કઠોરતા, ઓગળી, માંડ્યું, પૈસાથી, ખરીદી, વરસનો, હાથમાં, ગ્રહણશક્તિ, તર્કશક્તિ, શકું, ભણાવી, છોકરાને, જન્મદત્ત, અત્યંત, ગરીબ, પરિવારમાં, જન્મ, દાદા, બ્રુન્સવિક, જર્મની, પેટિયું, રળતા, પિતાએ, ૧૭૭૭માં, કાર્લના, પિતા, બનવા, સિવાય, કશું, પિતાનું, ચાલ્યું, નાનો, કુમળી, બાગાયતમાં, ભણવા, આતુરા, બાળકે, પિતાના, કઠોર, હાથના, મારની, મોસાળમાં, ગરીબાઈ, મામા, વણકર, વણકરી, ગુજરાન, કલા, ભાણેજમાં, ચમક, ભણાવવો, બહેનને, ડોરોથિયાએ, શિક્ષણ, પ્રત્યે, પતિના, અણગમાની, વરસની, બુદ્ધિશક્તિનો


Text of the page (random words):
પણ ટર્પિન વાતચીતનું માધ્યમ છે તે હવે ખબર પડી દરેક જીવ કદાચ ટર્પિનમાં વાત કરતો હોય એ શક્ય છે આમ આપણે પણ વાતચીત કરતા હોઈએ ત્યારે સાથે સાથે ટર્પિનમાં પણ વાત કરતા હોઈએ એવું ન બની શકે સંદર્ભઃ અહીં 0 0 0 ૩ નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ વિસ્કૉન્સિન મૅડિસન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો એ ગહન સવાલનો જવાબ શોધવામાં લાગ્યા છે જીવન ક્યાંથી આવ્યું એમણે જૈવિક રસાયણોનાં બહુ નાનાં વાયલ અને fool s goldનું મિશ્રણ બનાવાવાનું શરૂ કર્યું છે આ આખો સેટ સતત હાલ્યા કરે છે fool s gold એટલે મિનરલ પાઇરાઇટ્સ કે આયર્ન પાઇરાઇટ્સ એનો રંગ સોના જેવો ચમકે છે પણ સોનું નથી pyrites મૂળ ગ્રીકમાંથી બનેલો શબ્દ છે જેનો અર્થ છે આગ એ કોઈ પદાર્થ સાથે ઘસાય ત્યારે તણખા ઝરે છે સંશોધકો જોવા માગે છે કે જીવન બન્યું એવી રાસાયણિક પ્રતિક્રિયા શક્ય છે કે કેમ યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડેવિડ બૉમ કહે છે કે શરૂઆતનું જીવન ખનિજની સપાટી પર શરૂ થયું હોવું જોઈએ આજે પણ શરીરના કોશોની ઘણી પ્રક્રિયાઓમાં આયર્ન સલ્ફર ઉત્પ્રેરક તરીકે કામ કારે છે આથી એમણે આયર્ન પાઇરાઇટની પસંદગી કરી છે સંશોધકો આયર્ન પાઇરાઇટના સૂક્ષ્મ કણો અને ઑર્ગેનિક રસાયણોને હલાવીને ભેળવે છે એમની ધારણા છે કે પાઇરાઇટના સૂક્ષ્મ કણ અમુક રાસાયણિક ઊર્જા સાથે પ્રતિક્રિયા કરે તો રસાયણ આપમેળે વધ્યા કરે આવી દરેક વાયલનૅ અલગ કરીને સંઘરી લેવી તે પછી પ્રયોગ ચાલુ રહે અને એ રીતે જે સૌથી શક્તિશાળી પ્રતિક્રિયા હશે તે આપોઆપ વસાહત ઊભી કરી લેશે ખરેખર એવું થશે તો જડમાંથી ચેતન બન્યું એમ સાબીત થશે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૪ વિટામીન ડી ની ઉણપ છે હા હા હા જરાક નબળાઈ લાગે તો મનમાં થાય કે વિટામિન ડી ની જરૂર છે બસ પછી ગોળીઓ ગળ્યા કરો ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં ગિના કલાટા આવા વહેમને દૂર કરે છે અને કહે છે કે વીટામિન ડી ઓછું હોય તો ઑસ્ટિઓપોરોસિસ થાય હાડકાં બરડ થઈ જાય પણ છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અમેરિકાના મેન શહેરમાં આઠ લાખ દરદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે એમને આવી કોઈ તકલીફ ન હોવા છતાં એમણે વિટામિન ડી માટે લોહીની તપાસ કરાવડાવી અને એમનો વિટામિન ડી ની ગોળીઓ દ્વારા ઇલાજ કરવામાં આવ્યો હકીકત એ છે કે એક મિલીલીટર લોહીમાં૨૦થી ૩૦ નૅનોગ્રામ વિટામિન ડી હોય તો એને ઉણપ ન કહેવાય જેમના લોહીમાં એક મિલીલીટરમાં ૨૦ નૅનોગ્રામ વિટામિન ડી હોય તેવી તંદુરસ્ત વ્યક્તિને વધારાનું વિટામિન આપવાથી દેખીતો કોઈ લાભ નથી થતો વિટામિન ડી કૅલ્શિયમ અને ફોસ્ફરસના રૂપાંતર માટે જરૂરી છે અને એટલું તો સૂરજના તડકામાંથી મળી જાય છે એટલે વિટામિન ડી વિશે ચિંતા કરવાનું છોડી દેવામાં જ ડહાપણ છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 21 04 2017 27 04 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari leave a comment on science samachar episode 11 science samachar episode 10 ૧ મુંબઈના સંશોધકો આપે છે પુરુષાતનનું વરદાન ઇંડિયન કાઉંસિલ ઑફ મૅડીકલ રીસર્ચ icmr ની મુંબઈસ્થિત સંશોધનસંસ્થા નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રીસર્ચ ઇન રીપ્રોડક્ટિવ હેલ્થ nirrh ના સંશોધકોએ પુરુષની સંતાન પેદા કરવાની અસમર્થતાનું કારણ શોધી કાઢ્યું છે પુરુષના શુક્રાણુમાં કેટલાક પ્રોટીન હોય છે જેમાં એક વધારે પ્રોટીન હીટ શૉક પ્રોટીન 90 hsp 90 ઓળખી કાઢ્યો છે શુક્રાણુને માથું અને પૂંછડી હોય છે એ પૂંછડી પટપટાવતો સ્ત્રીના અંડ તરફ ધસે છે અને એની સાથે અથડાઈને અંદર ભળી જાય છે પણ એની પૂંછડી જોરથી હલતી હોય તો જ એ જરૂરી ગતિ પ્રાપ્ત કરી શકે છે ગતિ ધીમી હોય તો સંતાન પેદા ન થઈ શકે સંશોધક ટીમના નેતા ડૉ દીપક મોદી મુખ્ય સંશોધક વૃષાલી સાગરે પાટિલ બન્ને ફોટામાં અને લેખનાં સહ લેખિકા હિંદુજા હૉસ્પિટલનાં ivf એક્સપર્ટ ઇંદિરા હિંદુજાનો આ લેખ આ મહિને journal of assisted reproduction and genetics jarg માં પ્રકાશિત થયો છે એમણે સંતાનહીન પુરુષોના એક ગ્રુપનો અભ્યાસ કર્યો તેમાં જોવા મળ્યું કે એમના શુક્રાણુમાં hsp90નું પ્રમાણ બહુ ઓછું હતું શુક્રાણુમાં બે પ્રકારના પ્રોટીન હોય છેઃ hsp90 અલ્ફા અને hsp90 બીટા આમાંથી અલ્ફા શુક્રાણુના માથા અને વચ્ચેના ભાગમાં હોય છે જ્યારે બીટા પૂંછડીમાં હોય છે પહેલી જ વાર આ બે પ્રકારના પ્રોટીનો જુદા જુદા ભાગમાં હોય છે તે જાણવા મળ્યું છે આમ તો શુક્રાણુ ધીમે ધીમે જ જતો હોય છે પણ સ્ત્રીની ગર્ભનળીમાં પ્રોજેસ્ટેરોન હૉર્મોન મળતાં જ એ ભાગવા લાગે છે પહેલાં તો એમણે માન્યું કે બીટા જ એકલો ગતિ નક્કી કરે છે પછી પ્રોજેસ્ટેરોનની અસર દેખાઈ વૃષાલી સાગરે પાટિલ કહે છે કે એમણે પ્રોટીન પર પ્રયોગ કરીને એન નિષ્ક્રિય બનાવી દીધો પરંતુ એની મદ ગતિની સફર ચાલુ રહી પણ પ્રોજેસ્ટેરોનની અસર પણ ન થઈ આથી એમ નક્કી થયું કે બન્ને મળે તો જ કામ થાય એટલે પ્રોટીન જરૂરી છે એમ પણ નક્કી થયું શુક્રાણુમાં hsp90 બીટા ન હોય તો એ ધીમે ધીમે ડોલતો ડોલતો જાય ખરો પણ પ્રોજેસ્ટેરોનનીયે અસર ન થાય એટલે એ અંડ સુધી પહોંચે જ નહીં હવે પુરુષની ખામીને કારણે સંતાન ન થતું હોય તો hsp90 બીટા વધારવાથી એ પ્રોજેસ્ટેરોનની અસરથી અંડ સુધી પહોંચી શકે આમ શેર માટીની ખોટ પૂરી કરવા માટે જરૂરી દવાઓ બનાવવાનો માર્ગ ખુલ્લો થયો છે પરંતુ શુક્રાણુમાં hsp90 બીટા બહુ જ હોય તો બસ એને પ્રોટીનને નિષ્ક્રિય બનાવે એવી દવા વાપરો આમ બન્ને રીતે આ સંશોધન ઉપયોગી થશે સંદર્ભઃ https goo gl dfp2gt અને https goo gl jshzye ૦ ૦ ૦ ૨ ચકી લાવે ચોખાનો દાણો આ વાર્તા ફરી સજીવન થશે ચકી લાવે ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો પછીએ બન્નેએ ભેગા મળીને ખીચડી બનાવીને ખાધી મારી પેઢીએ તો બાળપણમાં આ વાર્તા સાંભળી જ છે કાદાચ આપણે આપણાં સંતાનોને સંભળાવી પણ હશે પરંતુ આજે ત્રીજી પેઢીને વાર્તા સંભળાવવા બેસીએ અને એ પૂછી બેસે કે ચકલી એટલે શું તો જવાબ શું આપશું શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થવા લાગી છે પક્ષીવિશારદ મહંમદ દિલાવર કહે છે કે આજની પેઢીને ટેકનોલૉજી એવી ઘેરી વળી છે કે કુદરત જેવું કંઈ છે એની પણ એને ખબર નથી શહેરી કરણને કારણે ચકલીઓને રહેવાલાયક જગ્યા જ નથી રહી ૨૦૧૨માં ચકલીને દિલ્હીરાજ્યનું પક્ષી નું બહુમાન અપાયું પણ આજે ફરી એ અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે મહંમદ દિલાવરે nature forever society for india nfsi નામની સંસ્થા પણ બનાવી છે જે ૨૦૧૦થી દર વર્ષે ૨૦મી માર્ચે વિશ્વ ચકલી દિન મનાવે છે આજે પચાસ દેશો આ દિન મનાવે છે એમનું કહેવું છે કે કબૂતરો માળા બાંધીને રહે પણ ચકલીને બખોલ જોઈએ આજે શહેરનાં સીધાં સપાટ મકાનોમાં બખોલ ક્યાં હોય ગામડાંમાં ખેતરોમાં પણ જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થતો હોવાથી ચકલીને જોઈએ તે કીડા નથી મળતા આમ ચકલી બીચારી ગામડે વસે તો ભૂખી રહે અને શહેર એને છાપરું ન આપે દિલાવરની વાત માનીને સૌ લાકડાનાં બખોલ જેવાં ખાનાં બનાવીને અગાશીમાં કે ઝાડ પર લટકાવે અને પાણીનું કૂંડું ભરી રાખે તો ચકલીને આશરો મળે અને આપણે ફરી વાર્તા કહી શકીએ ચકી લાવે સંદર્ભઃ https goo gl svaj04 ૦ ૦ ૦ ૩ શ્રીમતી મચ્છરને બે નાક છે વૅંડરબિલ્ટ યુનિવર્સિટી નૅશવિલ ટેનેસી ના બાયોલૉજિસ્ટોએ ખોળી કાઢ્યું છે કે મેલેરિયાના મચ્છરના નાકમાં બે ઘ્રાણ કેન્દ્રો છે એક નાક બે નાક જેવું કામ આપે છે આ જાણકારીનો લાભ એ થશે કે એ મચ્છર માણસને કેમ ઓળખીને હુમલો કરે છે તે સમજી શકાશે વૈજ્ઞાનિકો ૧૫ વર્ષથી આ જાણવા મથતા હતા એમનું માનવું છે કે એનોફિલિસની માદાના નાકમાં બીજું ઘ્રાણ કેન્દ્ર છે તે ખાસ માણસને સૂંઘવા માટે જ છે માદાના શરીરમાં ઊતરો તો સમજાશે કે એની દુનિયામાં નાક મુખ્ય છે આંખ કે કાન નહીં આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ તે માદાના નાક સુધી પહોંચતાં એ સમજી જાય છે કે કોઈ શિકાર નજીકમાં છે એટલે એ નજીક આવે છે અને શરીરની ગંધ પારખીને નક્કી કરે છે કે આનું લોહી પીવા લાયક હશે કે કેમ લોહી પીધા પછી એણે પ્રજનન કરવું પડે છે એટલે એ નજીકમાં કોઈ સ્થિર પાણી છે કે નહીં તે સૂંઘીને નક્કી કરે છે અને ઈંડાં મૂકે છે આમાં ફોટામાં દેખાડેલાં સાધનો એને કામ આવે છે માદા એનોફિલિસ ફોટામાં ઍન્ટેના પ્રોબોસિસ ચાંચ અને બે સેન્સર ઘ્રાણકેન્દ્રો જોવા મળે છે એના પર પાતળા વાળ છે જેને સેન્સિલા કહે છે એ માદાને ખાસ પ્રકારની ગંધ પહોંચાડે છે istock nature scientific reports જર્નલમાં પ્રકાશિત થયેલા લેખમાં સંશોધકો કહે છે કે મચ્છર ઘણી જાતની માનવગંધને પારખી શકે છે પણ ઘણી ગંધને એ છોડી દે છે આ બીજું ઘ્રાણ કેન્દ્ર પરિપૂર્ણ છે પણ એ માણસના શરીરમાંથી પેદા થતી બે જ ગંધ માટે કામ આપે છે માણસના પરસેવામાં કાર્બો ઑક્સિલિક ઍસિડ હોય છે એની વાસ સિરકા જેવી હોય છે અને બીજી વાસ એમોનિયાના પદાર્થ એમાઇનની હોય છે આ ગંધ મચ્છરને આકર્ષે છે આ ઘ્રાણ કેન્દ્ર ઉત્ક્રાન્તિના શરુઆતના તબક્કા જેવું છે હવે કરવાનું એટલું જ છે કે આ ગંધ મચ્છર સુધી ન પહોંચે બસ મેલેરિયા ગયો સમજો સંદર્ભઃ https goo gl r1ctmi ૦ ૦ ૦ ૪ સોશ્યલ મીડિયાનું વળગણ મગજના અસંતુલનનું પરિણામ હાલતાંચાલતાં મિત્રોની સાથે બેઠાં બેઠાં પણ ફેસબુક કે ટ્વિટર જોઈ લેવાનું તો હવે બહુ રોગચાળા જેમ ફેલાઈ ગયું છે સંશોધકો કહે છે કે આનું કારણ મગજની કાર્ય કરવાની ખોટી રીતભાત છે journal of management information systemsમાં ડી પોલ યુનિવર્સિટીના હામીદ કારી સારેમી hamed qahri saremi depaul university અને કેલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ફુલરટનના ઑફિર તુરેલ ofir turel લખે છે કે ફેસબુક જોવાની ટેવ સમસ્યારૂપ બની જાય તેનો અર્થ એ કે આપણા મગજમાં વ્યવહારનાં બે કેન્દ્રો છે તેના વચ્ચે સામંજસ્ય નથી આપણા મગજમાં વ્યવહારની બે વ્યવસ્થા છેઃ એક વ્યવસ્થા તરત પ્રતિભાવ આપવાની છે કોઈ એવી સ્થિતિ આવે જેમાં આગળ વધવું હોય અથવા તો પાછા હટવું હોય એમાં આ વ્યવસ્થા કામ કરે છે એમાં વિચાર નથી હોતો સહજ પણ બચાવલક્ષી વર્તણૂકનો સમાવેશ થાય છે કેટલાંયે કામો આપણે પ્રતિભાવ રૂપે જ કરીએ છીએ દાખલા તરીકે જેને દારુ કે સિગરેટ પીવાથી ચિંતામાંથી મુક્ત થવાની લાગણી થતી હોય તે થોડી પણ મુંઝવણ પેદા થાય ત્યારે દારુ કે સિગરેટ તરફ વળે છે મગજની આ વ્યવસ્થા એની પાસે આ કરાવે છે બીજી વ્યવસ્થામાં વિચાર છે એને નિર્ણય લેવામાં વાર લાગે છે બન્ને વ્યવસ્થાઓ વચ્ચે ટગ ઑફ વૉર ચાલ્યા કરે છે એ તમારાં લાંબા ગાળાનાં હિતોનું ધ્યાન રાખે છે પહેલી વ્યવસ્થામાં માણસનું પોતાનું કંઈ ચાલતું નથી એ વ્યવસ્થાનો ગુલામ છે સંશોધકોએ ઉત્તર અમેરિકાની એક યુનિવર્સિટીમાંથી ૩૪૧ વિદ્યાર્થીઓને લીધા અને એમનો મનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો એમાં એમણે કોણ ફેસબુકનો કેટલો ઉપયોગ કરે છે તે જોયું એક સેમેસ્ટરમાં એમન્ને માહિતી એકઠી કરી અને પછી એક વર્ષ સુધી એમણે વિદ્યાર્થીઓની વર્તણૂક પર નજર રાખી જે ફેસબુકનો વધારે ઉપયોગ કરતા હતા એમનું લાગણી તંત્ર સતત ઉશ્કેરાયેલું રહેતું હોવાનું જણાયું ૭૬ ટકા ક્લાસમાં પણ ફેસનબુક જોતા હતા ૪૦ ટકા કાર ચલાવતાં ફેસબુક વાપરતા હતા ૬૩ ટકા એવા નીકળ્યા કે કોઈની સાથે વાત કરતાં પણ મોઢું ફેસબુકમાં જ ઘાલી રાખતા હતા ૬૫ ટકા કામ છોડીને ફેસબુક કરતા હતા ફેસબુક સમસ્યા માનસિક સમસ્યા બની જવાને કારણે એમના અભ્યાસમાં ભારે ખરાબ અસર પડી હોવાનું જોવા મળ્યું ફેસબુકનો ઉપયોગ સંયમથી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કરતાં એમનું પરફૉર્મન્સ સાત ટકા પાછળ હતું સંદર્ભઃ https goo gl oxkjnk અને https goo gl zh7fiw ૦ ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 24 03 2017 21 03 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari 1 ટિપ્પણી science samachar episode 10 માટે science samachar episode 9 ૧ આપણા દેશમાં પણ આવી જ હાલત છે કૅનેડાની મૅક્ ગિલ યુનિવર્સિટીના હેલ્થ સેંટર હસ્તકની રીસર્ચ ઇંસ્ટીટ્યૂટ ri muhc ના સંશોધકોની એક ટીમે લાઇપોપ્રૉટીન a અથવા ટૂંકમાં lp a તરીકે ઓળખાતા કૉલેસ્ટેરોલનો અભ્યાસ કર્યો તો એનું પ્રમાણ વધી ગયેલું જણાયું સંશોધકો એવા તારણ પર પહોંચ્યા કે ૧૪માંથી ૧ હાર્ટ ઍટેક અને ધમનીના ૭માંથી ૧ રોગ માટે આ કૉલેસ્ટેરોલ જવાબદાર છે જોવાની વાત એ છે કે કૅનેડામાં કૉલેસ્ટેરોલની તપાસ થાય છે ત્યારે lp a ની તો તપાસ જ નથી થતી કેનેડામાં આ સ્થિતિ હોય તો આપણા દેશમાં શી સ્થિતિ હશે તે જાણવું પડે તેમ છે તમારા કોઈ ડૉક્ટર મિત્રને આ વંચાવીને અહીં લખશો તો આનંદ થશે lp a ની તપાસ જ ન થતી હોય તો મોટા ભાગના લોકોને તો ખબર જ ન પડે કે એમની સામે શું જોખમ છે એનો કોઈ ઇલાજ છે નહીં શોધવાના પ્રયાસ શરૂ થઈ ગયા છે સંશોધન લેખના મુખ્ય લેખક ડૉ જ્યૉર્જ થાનાસોલિસ કહે છે કે ૨૦ ટકા લોકોમાં આ કૉલેસ્ટેરોલ જોવા મળ્યું છે એ વારસાગત ઊતરી આવે છે એમણે કહ્યું કે અમારા સંશોધન પછી લોકોમાં આના વિશે જાગૃતિ આવશે એવી આશા રાખીએ છીએ સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૦ ૨ ખંજવાળ શા માટે neuron સામયિક vol 93 issue 4 ના ૨૨મી ફેબ્રુઆરીના અંકમાં leaky gate model intensity dependent coding of pain and itch in the spinal cord લેખ પ્રકાશિત થયો છે એમાં આપણને હંમેશાં અકળાવતો સવાલ ચર્ચેલો છે આ ખંજવાળ થાય છે જ શા માટે સંશોધકો કહે છે કે દરવાજો બંધ કર્યા પછી પણ પાણી વહી જતું હોય તેના જેવું આ છે વેદના અને ખંજવાળ બન્ને જુદાં જુદાં સંવેદનો છે પણ એકબીજાં સાથે સંકળાયેલાં છે drg નામના ન્યૂરોન બન્ને સંવેદનોને ઓળખી કાઢે છે પણ બેયનો પ્રતિભાવ જુદો હોય છે વેદના થાય ત્યારે પેશીને નુકસાન ન થાય તે માટે એ પાછા હટવાનો સંદેશ આપે છે એટલે કે ગરમ વસ્તુને હાથ અડકી ગયો હોય તો તમે તરત જ હાથ પાછો ખેંચી લો છો આ વેદનાનું કામ છે વેદના ન થાય તો તમારો હાથ સખત દાઝી જાય બીજી બાજુ ખંજવાળ ચામડીને ખોતરવાનો સંદેશ આપે છે વેદના કે પીડા ખંજવાળને દબાવી દે પણ ખંજવાળ વેદનાને દબાવી ન શકે દાખલા તરીકે આપણે ખંજવાળ કરતા હોઈએ ત્યાં જ પીડા થવા લાગે તે પછી ખંજવાળની ઇચ્છા ન રહે આ સાથેના ચિત્રમાં આપણા શરીરમાં વેદના અને ખંજવાળના સંવેદનના વાહક ન્યૂરોન દેખાડ્યા છે અને એને બરાબર સમજી શકીએ તે માટે એના ઉપર માણસની આકૃતિ બનાવી છે એક થિયરી એવી છે કે આ એ જ ન્યૂરોન છે એ બહુ તીવ્રતાથી સક્રિય થાય તો પીડા થાય અને હળવી પ્રતિક્રિયા હોય તો ખંજવાળ આવે એના પ્રમાણે મગજમાં અમુક ન્યૂરોન હોય છે જે કરોડરજ્જુના ન્યૂરોન સાથે જોડાઈને કેવી પ્રતિક્રિયા કરવી તેનું માર્ગદર્શન આપે છે પરંતુ એમાં પણ માત્ર ખંજવાળને પસંદ કરનારા ન્યૂરોન જોવા મળ્યા છે બીજી બાજુ કરોડરજ્જુમાં મળતા ન્યૂરોન બન્ને કામ કરે છે ઉંદરમાં પ્રયોગ કરીને એમણે આ ન્યૂરોન કાઢી નાખ્યા તો એમની ખંજવાળની સંવેદના ઓછી થઈ ગઈ આનો અર્થ એ કે ખંજવાળ વેદનાનો આગોતરો સંકેત આપે છે આમ ખંજવાળ આપણા શરીરમાં એક મહત્ત્વનું કામ કરે છે સંદર્ભઃ અહીં અને તસવીર ૦ ૦ ૦ ૩ ધરતીકંપની પ્રકિયા શી છે હવે વૈજ્ઞાનિકો ધરતીકંપ ક્યાં થશે તેની આગાહી કરતા થઈ ગયા છે પણ ક્યારે થશે અથવા તેની અસર કેટલી ભયાનક હશે તે હજી જાણી શકાયું નથી પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ધરતીકંપને સમજવા માટે ageing તરીકે ઓળખાતી ઘટનાનો અભ્યાસ કરે છે એજિંગની ઘટનાનો અર્થ એ છે કે બે પદાર્થો એકબીજા સાથે વધારે લાંબો વખત સંસર્ગમાં રહે તો એમને ખસેડવા માટે વધારે બળની જરૂર પડે છે આ અવરોધને સ્થિર ઘર્ષણ static friction કહે છે એટલે કે કોઈ ફૉલ્ટ ઘણા વખતથી શાંત હોય તો એનું સ્ટેટિક ફ્રિક્શન વધતું જાય છે અને ફૉલ્ટ વધારે પ્રબળ બની રહે છે હવે ધારો કે ફૉલ્ટ તો સ્થિર રહે છે પણ ટેક્ટૉન સરક્યા કરે છે તો ફૉલ્ટમાં દબાણ ઊભું થશે ટેક્ટૉનિક પ્લેટ સરકવા માંડે અને એ એટલી જોરદાર બની જાય કે સ્ટેટિક ફ્રિક્શન કરતાં વધી જાય ત્યારે જોરદાર આંચકાના રૂપે ઊર્જા છૂટી પડે છે આ ગ્રુપને આ પહેલાંના કાર્યમાં જોવા મળ્યું હતું કે જેમ સમય વધે તેમ સ્ટેટિક ફ્રિક્શન ૧૦ની ઉપરના ઘાતાંક પ્રમાણે વધે છે એટલે કે બે પદાર્થ ૧૦ગણો વખત વધારે સાથે રહ્યા હોય તો એમને ખસાવવા માટે બમણું જોર વાપરવું પડે છે પહેલાં આ નિયમ મોટાં ક્ષેત્રોમાં જોવા મળ્યો હતો પણ આ વૈજ્ઞાનિકોએ એ નૅનો સ્કેલ પર જોયું છે સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ ૦ ૪ બૈરાંને જોઈને શૂરાતન ચડ્યું ન્યૂ યૉર્ક હાઇડલબર્ગ થી એક રસપ્રદ સમાચાર મળ્યા છે સ્પ્રિંગરના સામયિક behavioral ecology and sociobiology માં એક અભ્યાસપત્ર છપાયો છે ઘણાં નાનાં પક્ષીઓ એકઠાં થઈ જાય છે અને મોટા શિકારી પક્ષીને એકલું જોઈને એના ઉપર ત્રાટકે છે આને dive bombing સાથે સરખાવી શકાય યુદ્ધમાં ઘણી વાર એવું બનતું હોય છે કે વિમાન સીધું જ નિશાન ઉપર ખાબકે humming bird એટલે કે આંગળીના કદની નાની ચકલીઓ આમ કરે છે આમાં ભારે હિંમત જોઈએ પણ સંશોધકોએ જોયું કે એ માત્ર આક્રમણ નથી નરપુંગવો આવા આક્રમણના અવસરનો ઉપયોગ પ્રેમિકાઓને આકર્ષવા માટે પણ કરતા હોય છે સ્વિટ્ઝર્લૅંડની ઝ્યૂરિખ યુનિવર્સિટી અને બ્રાઝિલની ફેડરલ યુનિવર્સિટીની સંયુક્ત સંશોધક ટીમે આવી ઘટનાઓનું અવલોકન કર્યું એમણે બ્રાઝિલના દક્ષિણ પૂર્વના વગડામાં બે જાતનાં ઘુવડની પ્રતિકૃતિઓ ગોઠવી આ ઘુવડો દક્ષિણ અમેરિકામાં થાય છે એમનાં નામ burrowing owl અને pygmy owl છે પણ એનાં ગુજરાતી નામો નથી મળતાં ખરેખર તો humming birdનું ગુજરાતી નામ પણ નથી મળ્યું બરોઇંગ આઉલ ને પક્ષીઓને મારવામાં રસ નથી પણ પિગ્મી આઉલ ને પક્ષીઓ ભાવે છે સંશોધકોએ તે પછી પ્રતિકૃતિઓની આઅસપાસ એકઠી થયેલી ભીડ કયો નર વધારે જોશથી હુમલા કરે છે અને જો માદા પણ એ ટોળામાં હોય તો કોઈ નરના હુમલાની તીવ્રતા કેટલી રહે છે તેનું નિરીક્ષણ કર્યું પક્ષીઓની ૭૯ પ્રજાતિઓએ હુમલા કર્યા પણ રિપોર્ટમાં માત્ર ૧૯નો સમાવેશ કરેલો છે કારણ કે એમાં નર અને માદાનો ભેદ નજરે ચડે એવો હોય છે બરોઇંગ આઉલની પપ્રતિકૃતિ પર હુમલા બહુ જોરદાર થયા તેને સરખામણીમાં પિગ્મી આઉલ પર પક્ષીઓ સાવચેતીથી હુમલા કરતાં હતાં આનો અર્થ એ કે કોના ઉપર હુમલો કરવામાં જોખમ ઓછું છે તેનો પક્ષીઓને ખ્યાલ હતો પરંતુ માદાઓ પણ સાથે હોય ત્યારે હુમલા બહુ તેજ થઈ જતા હતા આમ એ દેખાયું કે નરપુંગવો માત્ર જીવન બચાવવા માટે નહીં કુટુંબ વસાવવા માટે આદર્શ સાથીને પણ શોધતા હતા સંદર્ભઃ અહીં ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 10 03 2017 21 03 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia science samachar webgurjaari 4 ટિપ્પણીઓ science samachar episode 9 માટે mathematicians 6 carl friedrich gauss યોહાન કાર્લ ફ્રેડરિક ગાઉસ johann carl friedrich gauss ગણિતની દુનિયામાં કદીયે ભૂલી ન શકાય એવું નામ છે ઈ ટી બેલ e t bell કહે છે કે આર્કિમિડીઝ ન્યૂટન...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • SS 45.2
  • SS 45.3.jpg
  • SS 45.4
  • અજ્ઞાત s avatar
  • SS 44.1
  • Neuron forsensation of i...
  • Burrowing Owl
  • Johann Carl Friedrich Gau...
  • Ceres
  • Laxmi
  • telegraph dialogue
  • ઓછું ખાશો તો ઘડપણ મોડું આ...
  • આદિવાસીઓ પાસેથી મળી અલભ્ય...
  • Dipak Dholakia

Verified site has: 220 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-220


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 31 references to other resources (not html/xhtml )

 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.gif  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.png  Verify  wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify
 wallsofignorance.wordpress.com/wp-cont___.jpg  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Tue, 25 Aug 2026 03:18:31 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/tag/science-samachar/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Tue, 25 Aug 2026 03:18:32 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 22.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=552.0

Meta Tags

title="Science Samachar"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Science Samachar – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/science-samachar/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Science Samachar વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size422803
load time (s)0.730325
redirect count1
speed download115356
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"