If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/webgurjari - webgurjari.

site address: wallsofignorance.wordpress.com/tag/webgurjari/ redirected to: wallsofignorance.wordpress.com/tag/webgurjari

site title: webgurjari

Our opinion (on Monday 17 August 2026 19:14:55 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ webgurjari વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, મુસ્લિમ, dholakia, spam, blocked, લીગ, ટૅગ, webgurjari, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૭૫, એકસો, નેવું, વર્ષની, ગુલામીનો, અંત, ૭૪, રજવાડાંનું, વિલીનીકરણ, ૭૩, વાયવ્ય, સરહદ, પ્રાંત, બલૂચિસ્તાન, ૭૨, કોંગ્રેસની, સંમતિ, ૭૧, જૂનઃ, કોંગ્રેસ, ભાગલાનો, સ્વીકાર, કરે, છે, ૭૦, બંગાળ, પંજાબ, ભાગલા, માટે, તૈયાર, ૬૯, માઉંટબૅટનનું, આગમન, ૬૮, ભારતમાં, રાજકીય, પડઘા, ૬૭, ભારતને, સ્વતંત્રતા, આપવાની, બ્રિટનની, જાહેરાત, ૬૬, લીગનું, નવું, બહાનું, હિન્દુ, મહાસભાનો, ટેકો, પંજાબમાં, હિંસા,

Text of the page (most frequently used words):
અને (334), કરી (93), હતી (89), કહ્યું (79), હતા (75), એમણે (70), માટે (69), #મુસ્લિમ (65), હતો (57), કર્યો (52), હતું (49), પરંતુ (49), freedom (48), struggle (48), બ્રિટિશ (48), સાથે (48), પછી (46), india (45), નથી (45), કોઈ (44), બંધારણ (44), હોય (44), and (43), ભારત (43), slavery (41), for (41), એમને (41), નહીં (38), સરકાર (38), ભાગ (37), ભાગલા (36), જોઈએ (36), વાત (35), માગણી (35), 2024 (34), જિન્ના (34), આઝાદી (33), કોંગ્રેસે (33), એટલે (33), કોંગ્રેસ (32), હિન્દુ (31), 2021 (30), હવે (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), શકે (28), સ્વીકાર (28), માઉંટબૅટન (28), જૂન (27), ઓગસ્ટ (27), સત્તા (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (26), એમની (26), dipak (25), તેમ (25), કરીને (25), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2023 (24), the (24), ત્યારે (24), dholakia (23), ગયા (23), તરીકે (23), માઉંટબૅટને (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2022 (22), ભાગલાની (22), બંગાળ (22), યોજના (22), આપી (22), કરવા (22), પહેલાં (22), કર્યું (22), જિન્નાએ (22), થાય (22), પાકિસ્તાન (22), સંઘર્ષ (21), બની (21), લીગ (21), એનો (21), નહેરુ (21), part (20), chapter (20), ગુલામી (20), માટેનો (20), બ્રિટન (20), બીજી (20), એના (20), ઠરાવ (20), નિર્ણય (20), ભારતમાં (20), તૈયાર (20), નવી (19), લીગના (19), બીજા (19), લીગે (19), પાકિસ્તાનમાં (19), ગાંધીજી (19), શરૂ (18), 2013 (18), બંગાળના (18), કારણ (18), માત્ર (18), પંજાબ (18), ત્યાં (18), હાથમાં (18), આપ્યો (18), કરતાં (17), સરદાર (17), એમાં (17), કરવાની (17), વિરોધ (17), વાયવ્ય (17), સરહદ (17), 2011 (16), દિવસે (16), કરે (16), સરકારે (16), રહી (16), વધારે (16), નેતાઓ (15), પંજાબમાં (15), લીગની (15), નક્કી (15), એણે (15), બ્રિટને (15), પંજાબના (15), બન્ને (15), જવાબ (15), નહોતા (15), પ્રાંત (15), 2014 (14), indian (14), સરકારની (14), સંપૂર્ણ (14), રીતે (14), આપણે (14), ખાન (14), અલગ (14), લીધો (14), કોંગ્રેસની (14), કૅબિનેટ (14), હજી (14), કંઈ (14), વાઇસરૉય (14), પોતે (14), માઉંટબૅટનને (14), મળ્યા (14), 2025 (13), તેમાં (13), વર્કિંગ (13), વિશે (13), કામ (13), સભામાં (13), પ્રમાણે (13), ભારતને (13), મિશનની (13), બધા (13), થયું (13), સરકારને (13), પોતાના (13), વચ્ચે (13), history (12), webgurjari (12), જાય (12), દીધી (12), ભારતની (12), સંયુક્ત (12), રહેશે (12), નહોતી (12), પ્રાંતોમાં (12), પોતાની (12), ચાલુ (12), ભારતના (12), લીધી (12), આપ્યું (12), like (11), દ્વારા (11), કરતા (11), તેના (11), છતાં (11), મળી (11), દરમિયાન (11), કરતી (11), વખતે (11), સભા (11), પડશે (11), એની (11), યોજનાનો (11), નિવેદન (11), એવું (11), અંતિમ (11), ૧૯૪૭ (11), સુધી (11), પ્રધાન (11), ગવર્નર (11), એને (11), કારણે (11), નહોતું (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), ૦૦૦ (10), સ્વતંત્ર (10), બહુમતી (10), એમનું (10), પડી (10), કોમી (10), બેઠક (10), આંદોલન (10), કર્યા (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), તેની (10), લીધું (10), સભ્યો (10), શકાય (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ચર્ચિલે (10), બહુ (10), વડા (10), ત્રણ (10), રહ્યા (10), જિન્નાને (10), એમના (10), leave (9), comment (9), સંદર્ભઃ (9), વિચાર (9), સ્વીકારી (9), નહોતો (9), પૂર્વ (9), ઉકેલ (9), જાહેર (9), આવ્યા (9), થયા (9), સ્થિતિ (9), રાજાઓ (9), અર્થ (9), પડે (9), ચર્ચિલ (9), સવાલ (9), બ્રિટનની (9), એવી (9), સંમતિ (9), જાહેરાત (9), હું (9), કરવાનું (9), સ્વતંત્રતા (9), નહેરુએ (9), રહે (9), વાઇસરૉયને (9), મને (9), વાઇસરૉયે (9), કરો (8), martyrs (8), દીધું (8), લોકો (8), વિરુદ્ધ (8), મદદ (8), પ્રાંતમાં (8), રાજ્યો (8), દેશી (8), માગે (8), હતાં (8), લીધા (8), રાજ્ય (8), મંજૂર (8), કરવાનો (8), આવી (8), તેનો (8), કોંગ્રેસને (8), આવે (8), રસ્તો (8), પાકિસ્તાનની (8), આગળ (8), સોંપી (8), પરથી (8), સરકારના (8), સભ્યોએ (8), મળે (8), આખા (8), ઍટલીએ (8), હશે (8), પ્રાંતના (8), તારીખે (8), દિલ્હીમાં (8), હિન્દુસ્તાન (8), મારા (8), અમુક (8), ભાગલાનો (8), જૂને (8), મારી (7), annual (7), register (7), vol (7), jan (7), 1947 (7), નેતા (7), શ્યામા (7), પ્રસાદ (7), હોવા (7), આપવાની (7), થશે (7), પાડવા (7), પસાર (7), સામે (7), સમાધાન (7), પોતાનું (7), લાગે (7), june (7), અંતે (7), જવાહરલાલ (7), વચગાળાની (7), માર્ચે (7), દિવસ (7), ઊભા (7), યુદ્ધ (7), મેં (7), આના (7), સોંપવી (7), ડોમિનિયન (7), વાર (7), હિન્દુઓ (7), બેઠકમાં (7), પ્રયાસ (7), અલી (7), જુદી (7), ભોપાલ (7), મહારાજાને (7), રહ્યું (6), બારી (6), મહાસભાના (6), બાજુ (6), જશે (6), સમસ્યાનો (6), દિલ્હી (6), આવવા (6), ગયાં (6), નેતાઓને (6), હિંસા (6), ઉલ્લેખ (6), કરવું (6), ખાસ (6), થઈને (6), ટેકો (6), રચના (6), જેમ (6), કેબિનેટ (6), રજૂ (6), સંમત (6), રહ્યો (6), પાસે (6), લીગને (6), જરૂર (6), શીખો (6), રાખવા (6), અધિકાર (6), સર્વોપરિતા (6), લૉર્ડ (6), અંત (6), જગ્યાએ (6), બન્યું (6), પાડવાની (6), બધી (6), નીતિ (6), પ્રાંતની (6), ૧૫મી (6), જિન્નાની (6), અમે (6), આપવાનો (6), ઇંડિયા (6), ભારતીય (6), તમે (6), વસ્તી (6), મિત્ર (6), મળવા (6), મંજૂરી (6), નહેરુને (6), ભારે (6), છૂટ (6), પ્રમુખ (6), શીખ (6), વિભાજન (6), ટકા (6), સિંઘે (6), સિંઘ (6), ચૂંટણી (6), કોંગ્રેસના (6), અસર (6), આજે (6), ત્રીજી (6), બલૂચિસ્તાન (6), ઇંદોર (6), ઑફર (6), જોધપુર (6), શોધો (5), email (5), તરફેણ (5), શરત (5), એમનો (5), વિરોધમાં (5), મુસલમાનોની (5), હોવાથી (5), પશ્ચિમ (5), એવા (5), તોફાનો (5), જાન્યુઆરીએ (5), સાંજે (5), ૨૫મી (5), પંજાબની (5), ઠરાવમાં (5), બનાવવા (5), કમિટીએ (5), રાજાઓને (5), અપીલ (5), પ્રાંતો (5), જરૂરી (5), માગતી (5), તેવી (5), આક્ષેપ (5), લેવાયો (5), તેને (5), કેટલાક (5), નવા (5), આનો (5), ફરી (5), દરેક (5), ૧૬મી (5), યોજનાને (5), જિન્નાનો (5), જ્યારે (5), આથી (5), ખરેખર (5), યોજનામાં (5), ગૃહમાં (5), દેખાડી (5), મોટી (5), ભૂલ (5), લઘુમતીઓ (5), મુસલમાનો (5), ઉમેર્યું (5), જવા (5), ક્રિપ્સે (5), વતી (5), ખ્યાલ (5), શું (5), એટલું (5), એવાં (5), વેવલને (5), તરત (5), નામદાર (5), જવાબદારી (5), ઘણી (5), સુધીમાં (5), જોવા (5), બહાર (5), દીધો (5), માગતા (5), ઊભી (5), રાજ્યોને (5), બનાવવાની (5), આખું (5), રાજકીય (5), કલકત્તા (5), પ્રદેશ (5), માની (5), બંગાળમાં (5), માઉંટબૅટનની (5), બ્રિટનને (5), ઍપ્રિલે (5), કહેવું (5), પાછા (5), યોજનાની (5), પટેલ (5), બન્યા (5), રાજ્યોના (5), પ્રદેશો (5), થયો (5), સંઘમાં (5), ગાંધીજીને (5), જિન્નાના (5), જૂનની (5), બલદેવ (5), રેડિયો (5), માટેની (5), લિયાકત (5), સહી (5), વડોદરા (5), this (4), wordpress (4), com (4), other (4), blog (4), blocked (4), spam (4), જોડાઈ (4), address (4), adventurous (4), subhashbabu (4), આવો (4), પેજ (4), સમક્ષ (4), અખંડ (4), થયાં (4), કમિટીની (4), જોઈ (4), મહાસભાએ (4), પૂરું (4), યોગ્ય (4), આપવા (4), સત્તાઓ (4), પ્રતિનિધિઓ (4), સૂચવ્યું (4), બધાં (4), અઠવાડિયે (4), છેલ્લા (4), નિર્ણયની (4), ટીકા (4), માર્ગ (4), ફેબ્રુઆરીએ (4), આવા (4), મહત્ત્વના (4), આસામ (4), વિના (4), નવમી (4), અર્થઘટન (4), બનાવે (4), કેન્દ્ર (4), મિશનના (4), મેના (4), સભાની (4), પક્ષો (4), નકારી (4), આવ્યો (4), સ્થિતિમાં (4), કરવો (4), જવાબદાર (4), કરશે (4), ગાંધીજીએ (4), સંરક્ષણ (4), સભ્ય (4), ચર્ચિલની (4), મુખ્ય (4), શિડ્યૂલ્ડ (4), બાબતમાં (4), રક્ષણ (4), સત્તાની (4), ભૂતપૂર્વ (4), ગંભીર (4), છોડી (4), પાંચમી (4), ધીમે (4), માંગ (4), લાગી (4), ઉપયોગ (4), ગાંધી (4), કારણો (4), લાગ્યું (4), બરતરફ (4), બોલ્યા (4), ભાષણમાં (4), માઉંટબેટન (4), વખત (4), સખત (4), ઘણા (4), મુલાકાત (4), લઈને (4), થવા (4), લાહોરમાં (4), લાગુ (4), નાખી (4), આમાં (4), શક્યા (4), કરેલી (4), અમને (4), જઈને (4), માન્યતા (4), બહુમતીવાળા (4), આપવી (4), જનરલ (4), અધિકારો (4), દેશના (4), માઉંટબૅટનના (4), shadow (4), great (4), game (4), singh (4), sarila (4), આઝાદ (4), સાથેની (4), વતન (4), ઍસેમ્બ્લીમાં (4), મળવાનું (4), પાછળ (4), આપ્યા (4), લશ્કરી (4), પહોંચ્યા (4), માગ્યા (4), જ્યાં (4), હિન્દુઓને (4), જવાની (4), છું (4), આશા (4), લાખ (4), રહેવા (4), તેઓ (4), પ્રતિનિધિ (4), સ્વતંત્રતાની (4), દેશની (4), મેની (4), સંબોધન (4), વાગ્યે (4), મીટિંગ (4), ચાર (4), પત્ર (4), પ્રાંતને (4), બિલ (4), મળ્યો (4), કલાત (4), લોકમતમાં (4), ઑગસ્ટે (4), ત્રાવણકોર (4), નામ (3), join (3), 180 (3), subscribers (3), પસંદ (3), મુખરજી (3), ચંદ્ર (3), બોઝ (3), ગ્રુપિંગ (3), રાજીનામું (3), માગતો (3), સારું (3), જુદો (3), મુસલમાનોએ (3), ૩૧મી (3), લીગનું (3), ગયું (3), ગેરકાનૂની (3), કરવામાં (3), આવ્યું (3), આડે (3), બદલ (3), હયાત (3), ધરપકડ (3), જતાં (3), બનાવવાનું (3), જોડાય (3), એકતા (3), મજબૂત (3), સંઘ (3), દેશોમાં (3), ઇંડિયાના (3), પ્રાંતોને (3), રાજ્યોમાં (3), બ્રિટનનું (3), કરાંચી (3), સભાને (3), નૅશનલ (3), તેવા (3), શોધી (3), ગવર્નરે (3), દીધા (3), મિશને (3), ગ્રુપિંગની (3), સાથી (3), રાખવાની (3), વળી (3), એવો (3), કાઢી (3), કારોબારી (3), સૂચન (3), એનાથી (3), સ્વીકારવી (3), મતદાન (3), ૧૯૪૮ (3), બનાવી (3), રૂઢીચુસ્ત (3), પક્ષે (3), બનાવ્યો (3), ચાલી (3), જવું (3), આધાર (3), જેવા (3), ઍન્ડરસને (3), બરાબર (3), સ્થાન (3), ભાષણ (3), ધ્યેય (3), તારીખ (3), તરફેણમાં (3), અભિપ્રાય (3), પૂછ્યું (3), પાર્ટીના (3), વચ્ચેથી (3), મહત્ત્વનો (3), કેટલાયે (3), કદી (3), આવીને (3), તરફ (3), હોત (3), મહિના (3), થવું (3), અત્યારે (3), સોંપવાનું (3), દક્ષિણ (3), દેવા (3), મિશ્ર (3), આમંત્રણ (3), આપવામાં (3), ૧૯૪૬માં (3), બ્રિટનમાં (3), બ્રિટનના (3), શાંતિ (3), મળીને (3), કલકત્તામાં (3), બિહારમાં (3), છીએ (3), જાણતા (3), ખબર (3), ઓછું (3), કોઈને (3), તૈયારી (3), મુદ્દો (3), સંતોષ (3), વખતથી (3), ગયો (3), શક્ય (3), લાગતી (3), સત્તાના (3), ઍટલીની (3), જેમાં (3), વલ્લભભાઈ (3), થોડા (3), વાટાઘાટો (3), ગમે (3), લીગનો (3), સિદ્ધાંત (3), નાની (3), દૂર (3), નવેસરથી (3), વાઇસરૉયનું (3), સગવડ (3), મોટો (3), ગંભીરતાથી (3), આપો (3), ભલે (3), બંગાળને (3), પાડીને (3), નાનાં (3), બોલતા (3), દરખાસ્ત (3), ૧૧મી (3), છેવટે (3), હિન્દુસ્તાનની (3), પહેલી (3), ચોથી (3), પાંચ (3), સૌથી (3), રાખી (3), લેવા (3), સિંગાપુરમાં (3), હિન્દુસ્તાની (3), નહેરુની (3), વિનંતિ (3), એકઠા (3), મોડે (3), ઇચ્છા (3), પ્રચાર (3), બને (3), ચુંટાયેલા (3), હાલની (3), માસ્ટર (3), તારા (3), જોડાયા (3), આવશે (3), મુખરજીએ (3), હિન્દુઓની (3), સંજોગોમાં (3), પ્રદેશમાં (3), પ્રાંતોના (3), ગાંધીજીની (3), untold (3), story (3), partition (3), narender (3), આવતા (3), વચન (3), રિપોર્ટ (3), બાંધછોડ (3), સરકારનાં (3), મારો (3), લોકમત (3), વાઇસરૉયના (3), બોલીને (3), aiccની (3), જાણ (3), જણાવ્યું (3), સીધા (3), કૉમનવેલ્થમાં (3), ઠરાવને (3), સુધારા (3), કૃપલાનીએ (3), સમર્થક (3), ઘટના (3), ભવિષ્ય (3), ૧૪મી (3), ઠોકરે (3), શબ્દોમાં (3), ખાને (3), અનુગામી (3), ગવર્નરના (3), બલૂચિસ્તાનમાં (3), આગ્રહ (3), નવાબ (3), મહારાજાએ (3), જોડાણના (3), દસ્તાવેજ (3), છોડવા (3), જોડાવા (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 345 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), enter (2), your (2), સુહરાવર્દીએ (2), દેશ (2), સુહરાવર્દી (2), લીગમાં (2), માનતા (2), વર્ચસ્વ (2), બીજો (2), હિન્દુસ્થાનના (2), પડતો (2), ઘણાં (2), શહેરોમાં (2), પાડી (2), સૂત્રો (2), કરાંચીમાં (2), દેશમાં (2), નેશનલ (2), ગાર્ડ્સ (2), પોલીસ (2), હુસેન (2), મિંયાં (2), લેવાઈ (2), લાહોર (2), શહેરમાં (2), ફેલાઈ (2), લેવી (2), સહિત (2), અસંખ્ય (2), ફ્રંટિયર (2), પડતા (2), બંધારણના (2), પુખ્ત (2), મતદાર (2), મંડળ (2), મહાસભાની (2), પ્રતિનિધિત્વ (2), પ્રજાકીય (2), વસ્તીના (2), આધિપત્ય (2), ગૃહ (2), સર્વસંમતિ (2), ડાયરેક્ટ (2), નિયમો (2), બનાવવાનો (2), પૂરેપૂરો (2), તોડી (2), મહાસભાનો (2), કાર્યકરો (2), થતો (2), હોવાનો (2), દળના (2), નાગરિક (2), સરકારો (2), નવું (2), ખેંચી (2), પક્ષ (2), સામેલ (2), ૬ઠ્ઠી (2), શીખોના (2), ગ્રુપિંગનો (2), શરતે (2), થયેલી (2), સરકારનું (2), દેખાડે (2), જુદું (2), નિવેદનમાં (2), વ્યક્ત (2), શક્યતા (2), અસ્વીકાર (2), ટાળી (2), જતા (2), પાકિસ્તાનનો (2), મુલિમ (2), ફેરફાર (2), સલાહ (2), પરાણે (2), ઇચ્છતા (2), પડ્યા (2), ભાવિ (2), વાતને (2), ૧૯૩૫ના (2), કાયદા (2), કાયદો (2), કરેલાં (2), ગેરવાજબી (2), શરૂઆત (2), સમસ્યા (2), શકી (2), દેવી (2), રક્ષણની (2), ખરાબ (2), કાસ્ટ (2), વિચિત્ર (2), જોઈતું (2), થયેલા (2), અધિકારીઓને (2), કરવી (2), સ્પષ્ટ (2), કરાર (2), દેશે (2), સંબંધો (2), પંડિત (2), તેવાં (2), ફ્રેન્ચ (2), આમસભામાં (2), માટેના (2), પૅથિક (2), અર્વિન (2), જેણે (2), દરજ્જો (2), ઍટલીને (2), ઍટલીનો (2), લાવવાનો (2), કમ્યુનિસ્ટ (2), જેના (2), પૂછી (2), પૂરી (2), વહીવટી (2), એનાં (2), ચીફ (2), વેવલની (2), સમય (2), હટાવવા (2), વર્ષ (2), વર્ષના (2), જૂનમાં (2), કયા (2), મતભેદ (2), ઍટલીના (2), ચર્ચિલને (2), હટાવવાનાં (2), સવારે (2), નવો (2), બોલવાનું (2), પક્ષના (2), તેનાથી (2), કહેવા (2), તબક્કે (2), સમયની (2), રાજાએ (2), પાર (2), વેવલ (2), ચાલતું (2), એશિયા (2), નેતૃત્વ (2), અર્લ (2), લાંબો (2), રાજાની (2), ભારતીયોના (2), સંકેત (2), ભોગે (2), જહેમત (2), કેમ (2), સમજૂતી (2), પ્રાતિનિધિક (2), શ્વેતપત્ર (2), ૧૯૪૦માં (2), સાચી (2), દેખાયું (2), રહીને (2), કોશિશ (2), સમાવી (2), ચર્ચિલના (2), ૧૯૪૭ની (2), ૨૦મી (2), જવાબમાં (2), પ્રીમિયર (2), એપ્રિલે (2), પ્રેસ (2), કૉન્ફરન્સમાં (2), અહીં (2), ૧૭મી (2), આવું (2), પાછું (2), કાર્યકરોને (2), ત્રીજીએ (2), ખીઝર (2), રહ્યાં (2), પાર્ટી (2), નાખ્યું (2), ઝલક (2), પાડેલા (2), એકલા (2), હજારથી (2), લોકોને (2), અમૃતસરમાં (2), વાતચીત (2), રહેવાથી (2), હેતુ (2), ઍક્શન (2), સાથ (2), બદલો (2), નોઆખલીમાં (2), બધું (2), નજર (2), રાખવાનો (2), જોયું (2), છેક (2), એટલા (2), ઍટલી (2), અવગણના (2), સિવાય (2), વાજબી (2), કોના (2), આનું (2), નહેરુના (2), ભૂમિકા (2), માનીને (2), કરશું (2), ભારતથી (2), સ્વાધીન (2), રહેવાના (2), બોલતાં (2), રજવાડાની (2), સ્વતંત્રતાને (2), વિદેશી (2), આપશે (2), કંપની (2), હસ્તક (2), રજવાડાં (2), હકુમત (2), સર્વોપરિતાનો (2), દબાણ (2), બહુમતીવાળો (2), બિનમુસ્લિમો (2), સત્તાનું (2), બંધારણીય (2), નિવેદનનો (2), એનું (2), સરકારી (2), transfer (2), power (2), earl (2), mountbatten (2), માઉંટબૅટનનું (2), 000 (2), માગણીઓ (2), નિયંત્રણ (2), કૉરિડોર (2), માગણીનો (2), જોરદાર (2), દેશને (2), સાર્વભૌમ (2), સૈન્ય (2), મૂળ (2), ઘણું (2), તોય (2), ચાલશે (2), માનશે (2), લગભગ (2), માનવા (2), બંદરની (2), બાકીના (2), માટેનું (2), બ્રિટનનાં (2), અફઘાનિસ્તાન (2), સરહદના (2), પાકિસ્તાનને (2), પોતાનાં (2), ટુકડા (2), બાલ્કન (2), તૂટી (2), જુદા (2), પ્રદેશોમાં (2), સમજવા (2), વાતચીતો (2), જોવાની (2), મંત્રણાઓ (2), કોંગ્રેસમાં (2), લખી (2), ખરા (2), બેઠકો (2), દસમી (2), ત્યાંથી (2), ફર્યા (2), ગાંધીજીનો (2), મૌનવાર (2), આપતા (2), સ્પષ્ટતા (2), જલદી (2), સમજાવ્યા (2), ફાંસીની (2), સજા (2), અરજી (2), સમોવડિયા (2), પ્રભાવિત (2), અંગત (2), સ્ટાફમાં (2), મેનન (2), મેનનની (2), લંડનમાં (2), સેંટર (2), પત્ની (2), ઍડવિના (2), લોકોનો (2), ૨૨મી (2), લખ્યું (2), માગી (2), સ્થાનિક (2), ઇનકાર (2), પરવા (2), સભાના (2), થવાના (2), શીખોએ (2), કહે (2), મુસલમાનોને (2), બંગાળની (2), કરવાથી (2), બનશે (2), જોરશોરથી (2), ભાગલાના (2), કોમ (2), અમારું (2), સિંધ (2), બલુચિસ્તાન (2), ઇંડિયાનો (2), દોહરાવી (2), ૩૦મી (2), કૉન્ફરન્સે (2), ઝોનમાં (2), મહિનાની (2), ઍસેમ્બ્લી (2), દેખાડ્યું (2), સ્વર્ણ (2), ઉજ્જલ (2), સામાન્ય (2), ધોરણે (2), ભાગમાં (2), ઠરાવનો (2), સોંપણી (2), સમિતિએ (2), હમણાંની (2), ધ્યાનમાં (2), કોમવાદી (2), બંગાળનો (2), આધારે (2), કર્ઝને (2), સ્વીકારવા (2), લેજિસ્લેટિવ (2), ઉપાય (2), બચાવવાની (2), લોકોમાં (2), ભાવના (2), જનતાની (2), આપણા (2), રાજાઓની (2), મીટિંગમાં (2), પગલાં (2), અનિવાર્ય (2), લોકોએ (2), શરણે (2), થતા (2), પ્રયાસો (2), રાતે (2), પ્રશંસા (2), કોમનું (2), ભાવનાથી (2), વાતનો (2), મહંમદ (2), ઘડી (2), પહોંચી (2), સાચો (2), પ્રયત્ન (2), અફસોસ (2), કોમની (2), હેઠળ (2), નિવાસ (2), સ્થાને (2), કલાક (2), યાદીમાં (2), વાઇસરૉયની (2), વીસ (2), નેતાઓની (2), બોલાવ્યા (2), જોઈને (2), રાખો (2), ધ્યાન (2), આપવાનું (2), પાર્લામેન્ટમાં (2), બલુચિસ્તાનની (2), ઇંડિયનો (2), ખ્રિસ્તી (2), બંધારણસભામાં (2), ઉપરાંત (2), સભ્યોને (2), સુચવવા (2), aiccને (2), રાજ્યોની (2), ઘણાને (2), કૃપલાની (2), માન્યું (2), રાજ્યોએ (2), કરેલો (2), મૌલાના (2), કહીને (2), લારીએ (2), તમારે (2), કરવાના (2), વાંચવા (2), રાત (2), ઊભો (2), ભાગને (2), અંગ્રેજ (2), વારસામાં (2), રાષ્ટ્રસંઘમાં (2), મળ્યું (2), નામમાં (2), જણાવી (2), મૌખિક (2), https (2), balochistan (2), કલાતના (2), કદીયે (2), નજીક (2), લાગતું (2), લીઝ (2), ચાલતી (2), જાતની (2), પઠાણો (2), અબ્દુલ (2), ગફ્ફાર (2), ખાનને (2), પઠાણોની (2), બંધારણસભાના (2), બાદશાહ (2), વિશ્વાસ (2), જવાનું (2), ઝિંદાબાદ (2), ખાનસાહેબે (2), દોર (2), ખાનસાહેબ (2), ભેળવી (2), ખાનસાહેબની (2), હોવાનું (2), હેઠળની (2), આમાંથી (2), આદેશ (2), શોધવાનો (2), સરહદે (2), વ્યૂહાત્મક (2), હૈદરાબાદ (2), જુલાઈએ (2), દીવાન (2), રાખ્યો (2), પ્રજાની (2), નવાબને (2), રેલવે (2), કવર (2), નિઝામે (2), રાજવી (2), સંઘને (2), રાજાઓના (2), મનમાં (2), હટી (2), ઑગસ્ટ (2), વિલીનીકરણ (2), મહારાજા (2), મોટા (2), ભાગનાં (2), દીપક (2), ધોળકિયા (2), એકસો (2), નેવું (2), વર્ષની (2), ગુલામીનો (2), ખુલ્લી (2), કારમાં (2), બચી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, 139, વિભાગ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, dec, સંગઠિત, હિમાયતી, બાબુએ, મુજબ, લિધું, કોંગ્રેસમાંથી, આત્મસમર્પણ, વધી, દૃષ્ટિકોણ, સિદ્ધાંતથી, મુખરજીનો, સિમલા, મુંબઈ, મદ્રાસ, સિલહટ, ઝાંસી, ઔરંગાબાદ, રંગૂન, યંગોન, માં, હડતાળ, લુધિયાણામાં, સરઘસ, નીકળ્યું, ખિઝર, એકતાનાં, પોકારતા, અઠવાડિયા, દળને, શાખાએ, ગાર્ડ્સના, સ્થાનો, પ્ર, છાપા, મારતી, ઇફ્તિખાર, મામદોત, ઇફ્તિખારુદ્દીન, મુમતાઝ, દૌલતાના, બેગમ, શાહ, નવાઝ, શૌકત, ફિરોઝ, નૂન, સૈયદ, અમીર, શાહની, સમાચાર, વાયુવેગે, દુકાનો, બંધ, રસ્તાઓ, નીકળી, સિવિલ, લાઇન્સ, પોલિસ, સ્ટેશનમાં, રાખવામાં, દેખાવો, વીખેરવા, પોલિસે, લાઠી, ચાર્જ, કેટલાય, ઘાયલ, સેનાની, ધારાસભ્યો, લોકોની, ઠરાવના, સંદર્ભમામ, જોઈશું, આછેરો, પક્ષોએ, માળખાના, સિદ્ધાંતો, દર્શાવ્યા, અખંડિતતા, ફેડરેશનમાં, જોડાનારા, ઘટકો, મતાધિકાર, સ્થાઅનિક, પ્રજાને, જનાવ્યું, હિન્દુસ્થાન, દુનિયાના, એશિયાઈ, અસરકારક, ભજવી, બાકીની, એમાંથી, વિભાજનવાદી, વલણો, ઊભાં, કેન્દ્રની, નબળી, રજવાડાંઓને, જોડાવાની, મહાસભા, વિસ્તરવા, રજવાડાંઓનાં, સંગઠનોને, આપતી, સક્રિય, સહકારથી, સ્ટેટ્સ, પીપલ્સ, કૉન્ફરન્સની, ઇંડિયામાં, પ્રમાણમાં, ફાળવાયા, ત્રીજું, કદનાં, નહોતાં, શકતી, છેલ્લામાં, મંત્રણાઓનો, છોડીને, ઍક્શનનો, હિન્દુસ્થાનનું, હિંદુ, બેઠકના, જુલમ, કાર્યકરોની, પંજાબમા, પ્રદેશની, વિરોધનો, કાર્યક્ર્મ, આકરી, મુસલમાનોના, જાનમાલની, સલામતી, જોડાવાનું, ગાર્ડસને, કર્યાં, ૨૮મી, સંગઠનો, પરનો, પ્રતિબંધ, પાછો, નિર્ણયો, ઠરાવે, સભાનો, ભંગ, પ્રજાસત્તાક, પાયાના, સિદ્ધામ્તો, સૂચવેળી, વ્યવસ્થાનો, ઉમેરે, શ્હે, અધિકારોને, જફા, પહોમ્ચવી, શોધવું, ડિસેમ્બરથી, મોકૂફ, ડિસેમ્બરનું, કરેલું, સાચું, ગ્રુપ, દરેકનું, કાર્યવાહીની, પ્રક્રિયા, સફળતાની, ટૂંકમાં, વિમાસણમાં, વ્યૂહ, એવાઐસરૉયને, ઠરાવવા, રીત, પાડશે, કહી, દેતા, સ્વીકારીને, ચુંટાયા, હાજર, રહેતા, જેથી, વાતચીતની, ફરજ, લાદી, બહાનું, દેવાની, દરખાસ્તના, ટેકામાં, ૩૩૭, ૧૩૫, દિશામાં, ડગલું, વધ્યું, ઍલેક્ઝાન્ડરે, કાપી, વિધાનોને, ગણાવ્યાં, બીજે, ભૂલો, ઉકેલી, રાષ્ટ્સંઘ, સવર્ણ, હિન્દુઓના, નેતાના, લઘુમતીઓને, તરફથી, અપાતાં, વચનોનો, સંભાળ, પૂરતા, શક્તિશાળી, ખ્રિસ્તીઓ, જીવનના, પ્રવાહમાં, કાસ્ટનો, સમાજ, વ્યવસ્થામાં, મંદિર, પ્રવેશ, પશ્ચિમમાં, મનાય, પ્રથાઓની, શિક્ષણમાં, ધારાગૃહોમાં, નોકરીઓમાં, જાતિપ્રથા, પરિવર્તન, સરળતાથી, નિવૃત્ત, અનુભવી, સોંપણીમાં, ક્રિપ્સના, બોલવાની, જ઼્હોન, એન્ડરસને, આપવાના, નાખવી, સર્વોપરિતાના, બનનારી, સોંપવાનો, સરકારનો, કેવા, સંબંધ, સારા, બીજાઓએ, રાજપુરુષોને, છાજે, નિવેદનો, સમજાય, સ્ટેફર્ડ, ઍલેક્ઝાન્ડર, આર્થર, હેંડરસન, આપતું, વધવા, કહેવતનો, ભૂખ, ખાઈએ, ઊઘડે, દરખાસ્તોનો, સ્થિતિની, ૨૫મીએ, લૉરેન્સે, ઊપલા, હેલિફેક્સનું, સૌએ, ધ્યાનથી, સાંભળ્યું, અખંડિતતાની, હેલિફેક્સ, અર્ધનગ્ન, ફકીરને, સમાનતાનો, ખફગી, વહોરી, ઉમરાવસભામાં, લૉરેન્સનું, ચૂકેલા, હોન, અનિશ્ચિતતાનો, વિલિયમ, ગૅલેશરે, નિયમ, પંદર, નેતાને, પૂછવાની, ડેપ્યુટી, સ્પીકરે, લિબરલ, ક્લેમંટ, ડેવિસે, મુદ્દાની, ચર્ચાની, ચોક્કસ, માણસની, અક્કલમાં, બેસે, ગુસ્સામાં, આપવાં, હટાવીને, ઑચિનલેકને, કમાંડર, સશસ્ત્ર, મોકલ્યો, ઇશારો, દલીલ, વધારતાં, નીમણૂક, જોઈતા, હટાવ્યા, કરાય, ખુલાસા, ઊઠ્યા, આવીએ, વિંસ્ટન, નીમણૂકનો, લાવવો, ઍડમિરલ, વાઇકાઉંટ, માઉટબૅટનને, નીમવાની, સહર્ષ, ભારતીયોને, સોંપાઈ, વિન્સેંટ, મધ્યપૂર્વ, સૈન્યોના, ફીલ્ડ, માર્શલ, નિષ્ઠા, કુશળતાથી, સંભાળ્યું, ખિતાબ, અનિશ્ચિતતાની, ચલાવી, લેવાય, જોખમ, જૂનથી, બનાવવું, મેનાં, નિવેદનોમાં, નોંધાયેલી, બનાવાય, પાર્લામેંટને, ભલામણ, વાંચતાં, લાંબા, સમયથી, સરકારોની, સ્વશાસન, સ્થાપવાની, બંધારણની, ૧૯૧૯, સોંપવામાં, ભારતવાસીઓ, ૧૯૪૨માં, મિશન, મોકલવામાં, શોધવામાં, કોમોને, લેવાના, હેતુથી, બનાવાઈ, મતભેદોનો, અફસોસની, વિશ્વયુદ્ધને, પ્રધાનપદે, પક્ષોની, વાંચ્યો, દેવાનો, સાહેબની, ટીમે, ગવર્નરને, હટાવવાની, તોફાની, તત્ત્વોને, આપતો, ભડકે, બળી, ઊઠ્યો, કતલેઆમ, સાહેબે, ૨૭મી, જિન્નાનું, અસ્તિત્વ, શાંત, લાહોરની, માણસોએ, વાતો, સાંભળી, જનાવરો, ૨૬મીએ, દોઢેક, હજાર, મૂક્યા, માર્ચની, તિવાનાએ, સફળતા, બનવાના, સંયોગો, ઍસેમ્બલીનું, વિસર્જન, આઠમી, મોટાં, શાંતિની, ક્ષણજીવી, લોકોનાં, મોત, ઈજાઓ, જનજીવન, થાળે, પડવા, ૨૪મી, લીગીઓ, ઘમસાણ, ગોળીબાર, સ્થિતિને, અત્યંત, બતાવીને, લશ્કરની, દેખીતી, ફાયદો, શકતા, પંજાબને, ભેળવવાની, દેખાડવા, હુલ્લડો, તિવાનાની, હટાવવાનો, ગાદીએ, બેસવા, ૧૯૪૬થી, ૧૯૪૭થી, ખૂનની, હોળી, ખેલાતી, સળગતી, અખત્યાર, દિવસથી, સુહરાવર્દીની, મરાયા, નોઆખલીનો, વિગતવાર, સંદર્ભમાં, રમખાણોનો, સમજાશે, ૧૯૪૭ના, જાન્યુઆરીની, ૨૪મીએ, પ્રેરિત, મારકાપ, ઘટનાઓ, રમખાણોનું, હકીકત, મિત્રો, આખો, પ્રત્યાઘાત, પાકિસ્તાનથી, સ્વીકારીશું, ટકાવી, સોંપવા, વિકલ્પ, સુકાન, ખોટા, માનતી, દરખાસ્તો, ૧૯૩૨ની, ગોળમેજી, પરિષદના, આવતી, રહેતી, ગૂંચમાં, સપડાયું, કોમવાદ, એટલો, ઇચ્છે, હમણાં, સુધીની, નીતિઓને, ગણાવે, નિવેદનના, ૭મા, ફકરામાં, સૂચવેલી, સમયમર્યાદાની, અંદર, ઘડાયું, વિચારવું, તેમને, નવાઈની, જાહેરાતનો, સત્તાવાર, પડઘો, પડ્યો, એટલીએ, શબ્દોનું, વજન, રજવાડાંઓએ, અનુભવ્યું, અનન્ય, પટેલની, બધાની, જોઈતી, વચગાળામાં, જૂની, રહેવી, અંધાધૂંધી, આક્રમકતા, દેખાડશે, રાખીએ, કમિટીનો, રજવાડાંઓ, રાજ્યના, હકનું, ખંડન, આપીએ, અમૈત્રીપૂર્ણ, કૃત્ય, માનીશું, સમજાવ્યું, ઇસ્ટ, સર્વોપરિ, સીધી, સંભાળી, કંપનીની, પીઠબળ, સત્તાનો, એકસરખી, ચલાવતી, ૧૯૩૫માં, રજવાડાંઓનું, રજવાડાંની, સ્વાધીનતા, મહિનાથી, ચાલતા, હિંસાચારની, નોંધ, ઓછામાં, વાપરવું, શોધવાની, માને, જોઈએઃ, બિનમુસ્લિમ, કોમોના, લાભમાં, ગણતરી, પાડ્યો, લઘુમતીમાં, જેની, ખળભળાટ, મચી, ૧૮૮૫થી, છઠ્ઠી, જાહેરાતને, વધાવી, લેતો, હસ્તાંતરણ, સરળ, સ્વીકાર્યું, નાગરિકોને, મળશે, આવવાનું, પદો, રાહે, જનરલનું, પડઘા, ૮૦મા, જન્મદિને, લિસ્ટોવેલનું, ભાષણઃ, british, partner, ninth, lecture, listowel, 1980, narendra, વિદેશ, સેવાના, અધિકારી, admiral, fleet, burma, trinity, college, university, cambridge, 14th, november, 1968, reflections, jawaharlal, nehru, વિષય, હોવો, માંથી, કોરિડોરની, માગનાર, ભોગવે, ગોઠવી, સત્તાવાળાઓ, થોડું, આપજો


Text of the page (random words):
લેવામાં ઢચુપચુ રહ્યા અને શરણે થતા રહ્યા પક્ષે કહ્યું કે હજી પણ ભાગલા ન થાય એવા પ્રયાસો ચાલુ રાખવા જોઈએ નવમી જૂને મુસ્લિમ લીગે અને ચૌદમી જૂને કોંગ્રેસે ભાગલાની યોજનાને મંજૂરી આપી દીધી આ બેઠકોની અને વાયવ્ય સરહદ પ્રાંતના લોકમતને લગતી વિગતો આવતા અઠવાડિયે અને આપણા રાજાઓની વાત પણ કરવાની છે હજી તો આઝાદી દોઢ મહિનો દૂર છે ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1947 vol i the shadow of the great game the untold story of india s partition narender singh sarila lord mountbatten s aide de camp like loading author dipak dholakia posted on 30 12 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 71 india slavery and struggle for freedom part 4 chapter 70 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૭૦ બંગાળ અને પંજાબ ભાગલા માટે તૈયાર કેટલાયે વખતથી ગાંધીજી એકલા પડતા જતા હતા એમને મન ભારતીય નેતાઓના હાથમાં સત્તા આવે તેના કરતાં કોમી વૈમનસ્ય ઓછું થાય તેનું વધારે મહત્ત્વ હતું માઉંટબૅટન અને એમનાથી પહેલાં વેવલ કોંગ્રેસમાં આવેલાં આ પરિવર્તનથી વાકેફ હતા પરંતુ ખાસ કરીને માઉંટબૅટનને એ પણ ખબર હતી કે જનતાની નાડી પારખતા હોય તેવા એકમાત્ર ગાંધીજી હતા અને એમની વાત મનાવવા માટે જો હઠ કરે કે અલગ રસ્તો લે તો કોંગ્રેસે એમની પાછળ જવું પડે તેમ જ હતું તેમાં પણ નહેરુ સાથે મિત્રભાવ હોવા નહેરુ પર ગાંધીજીનો પ્રભાવ કેટલો હતો તેનો પણ માઉંટબૅટનને ખ્યાલ હતો માઉંટબૅટન ગાંધીજીને બરાબર સમજ્યા હતા કે ભારતના રાજકારણમાં ગાંધીજીની આધ્યાત્મિક નૈતિક અને રાજકીય એમ બે પ્રકારની અસર હતી એ કારણે એ જનતાના માનસ પર રાજ કરતા હતા પરંતુ બ્રિટને આઝાદી આપવાની જાહેરાત કરી દીધી તે પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી હવે આંદોલનનો માર્ગ લેવાનો સવાલ નહોતો ગાંધીજી જાણતા હતા કે લોકોમાં પણ હવે આઝાદી કોઈ પણ રીતે ની ભાવના હતી કોંગ્રેસે ભાગલા સ્વીકારી લીધા હતા અને જનતામાં એનો વિરોધ નહોતો એટલે જિન્નાના હાથમાં સત્તા સોંપવાથી ભાગલા નહીં પડે એવી ગાંધીજીની ભાવનાનું પ્રતિબિંબ ક્યાંય પડતું નહોતું કોંગ્રેસ આખું બંગાળ કે આખું પંજાબ પાકિસ્તાનમાં ન જાય તેવા પ્રયાસ કરતી હતી એટલે જ એણે જિન્નાનો જ સિદ્ધાંત આગળ ધરીને બન્ને પ્રાંતોના ભાગલાની માગણી કરી હતી કોંગ્રેસે એ માગણી ન કરી હોત તો બ્રિટનની યોજના તો ભારતના બે કરતાં વધારે ટુકડા કરવાની હતી જનતા આઝાદી માટે તલપાપડ થઈ રહી હતી અને કોંગ્રેસ વધારે નુકસાનથી બચાવવાની કોશિશ કરતી હતી આ સંજોગોમાં ગાંધીજી કંઈ કરી શકે તેમ નહોતા એટલે એમણે છેલ્લા પ્રયાસ તરીકે જિન્નાના હાથમાં સત્તા સોંપવાનું સૂચન કર્યું પણ વ્યહવારમાં જિન્ના માટે પણ એ સ્વીકારવાનું મુશ્કેલ હતું કારણ કે એનો અર્થ એ થાય કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતનું પોતાના જ હાથે ખૂન કરવું બંગાળના ભાગલા ૧૧મી એપ્રિલે લક્ષ્મીકાન્ત મોઇત્રાની આગેવાનીમાં સેંટ્રલ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના બંગાળથી ચુંટાયેલા હિન્દુ સભ્યોએ વાઇસરૉયને મળીને નિવેદન આપ્યું એમણે બંગાળમાં ભારત સંઘની હસ્તક અલગ સ્વાયત્ત પ્રાંત બનાવવાની માગણી કરી તાત્કાલિક ઉપાય તરીકે એમણે એક જ ગવર્નર નીચે બે પ્રાદેશિક વહીવટી તંત્ર બનાવવાની પણ માગણી કરી આ નિવેદન એમણે ગાંધીજી નહેરુ રાજાજી અને કોંગ્રેસના બીજા નેતાઓને પણ આપ્યું સમયની બલિહારી એ છે કે ૧૯૦૫માં કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે હિન્દુ ક્રાન્તિકારીઓએ એનો વિરોધ કર્યો હતો અને ૧૯૪૭માં હિન્દુઓ કર્ઝને પાડેલા ભાગલા સ્વીકારવા તૈયાર હતા બંગાળ કોંગ્રેસ એનાથી પહેલાં ચોથી તારીખે કલકત્તામાં બંગાળ કોંગ્રેસની કારોબારી સમિતિએ ઠરાવ પસાર કર્યો કે સરકાર હમણાંની પ્રાંતિક સરકારને સત્તા સોંપવાનું વિચારતી હોય તો એ ધ્યાનમાં લેવું જરૂરી છે કે આ સરકાર બંગાળને ભારતથી અલગ કરીને સાર્વભૌમ રાજ્ય બનાવવા માગે છે અને એ કોમવાદી સરકાર છે પરંતુ બંગાળનો એક ભાગ ભારત સંઘમાં રહેવા માગે છે અને એમને એ પસંદગી કરવાની છૂટ હોવી જોઈએ સંઘના ભાગ તરીકે બંગાળ પ્રાંત પોતાના માટે જે બંધારણ બનાવે તેમાં જે પ્રદેશમાં લઘુમતીના રક્ષણની વ્યવસ્થા સાથે સંયુક્ત મતદાર મંડળ અને પુખ્ત મતાધિકારની વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો બંગાળ પ્રાંતના બે ભાગ કરવા જોઈએ અને જે ભાગ આ આધારે બંધારણ બનાવવા માગતો હોય તેને એમ કરવાની છૂટ આપવી જોઈએ બ્રિટન સરકારે ૨૦મી ફેબ્રુઆરીએ નિવેદન કરીને સત્તાની સોંપણી એક કે તેથી વધારે કેન્દ્રોમાં કરવાની શક્યતા પણ દેખાડી હતી તેનો કારોબારી સમિતિએ વિરોધ કર્યો અને કહ્યું કે સત્તા એક જ કેન્દ્રને આપવી જોઈએ સમિતિનો મત હતો કે પૂર્વ બંગાળ દક્ષિણ પૂર્વ બંગાળ ગારો પર્વતીય પ્રદેશ અને ચિત્તાગોંગમાં અમુક ભાગ ભારત સંઘમાં રહેવા માગે છે અને એને એ સગવડ આપવી જોઈએ બંગાળ કોંગ્રેસની આ બેઠકમાં હિન્દુ મહાસભાના નેતા ડો શ્યામા પ્રસાદ મુખરજીએ પણ ભાગ લીધો બંગાળ હિન્દુ કૉન્ફરન્સ એ જ દિવસે કલકત્તાથી ૩૫ માઇલ દૂર તારકેશ્વરમાં હિન્દુ મહાસભાના બંગાળ એકમની બેઠકમાં પ્રમુખસ્થાનેથી એન સી ચૅટરજીએ કહ્યું કે મુસ્લિમ લીગ બંગાળમાં પાકિસ્તાન બનાવવાની તરંગી યોજનાને વળગી રહી છે તે સંજોગોમાં હિન્દુઓને પણ પોતાનું અલગ વતન માગવાનો અધિકાર છે એમણે કહ્યું કે દાર્જીલિંગ માલદાનો અમુક ભાગ દિનાજપુર ફરીદપુર અને બારીસાલ જિલ્લાઓને ભેળવીને એક નવો પ્રાંત બનાવી શકાય છે આમ કરવાથી હિન્દુ બંગાળમાં મુસલમાનોની વસ્તી ૩૦ ટકા જેટલી હશે અને સામે પક્ષે પાકિસ્તાનમાં જનારા ભાગમાં હિન્દુઓની વસ્તી ૩૦ ટકા હશે આમ બન્ને પ્રાંતોમાં વસ્તીમાં કોમોનું પ્રમાણ સમાન રહેશે બીજા દિવસે કૉન્ફરન્સે ડૉ શ્યામા પ્રસાદ મુખરજીના પ્રમુખપદે કાઉંસિલ ઑફ ઍક્શન બનાવી અને આ ઠરાવનો પ્રચાર કરવા માટે એક લાખ સ્વયંસેવકોને ગામેગામ મોકલવાનો નિર્ણય કર્યો ડો શ્યામા પ્રસાદ મુખરજીએ ફરીથી ૨૨મી ઍપ્રિલે દિલ્હીમાં બંગાળી હિન્દુઓની રૅલીમાં બોલતાં આ માગણી દોહરાવી અને ઉમેર્યું કે પાકિસ્તાનની માગણી ન સ્વીકારાય તો પણ હિન્દુઓ માટે અલગ પ્રાંત બનાવવો જોઈએ સુહરાવર્દી અને શરત ચંદ્ર બોઝ સુહરાવર્દીએ જાન્યુઆરીથી જ બંગાળનું અલગ રાજ્ય બનાવવાની ઝુંબેશ શરૂ કરી દીધી હતી અને શરત ચંદ્ર બોઝ પણ એમની સાથે જોડાયા હતા એમણે પણ જાન્યુઆરીમાં જ કોંગ્રેસની વર્કિંગ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું કોંગ્રેસે ભાગલાનો સ્સિદ્ધાંત સ્વીકાર્યો તેનાથી એ વિરુદ્ધ હતા એમનું કહેવું હતું કે બંગાળના કોમી ધોરણે ભાગલા પાડવાથી એની કોમી એકતા અને સમૃદ્ધિનો અંત આવશે એમણે બન્નેએ અવિભાજિત બંગાળ માટે એક મંચ પણ બનાવ્યો હતો પણ ભાગલાની જોરદાર આંધીમાં એમનું સાંભળનાર કોઈ નહોતા બન્ને ગાંધીજીને પણ મળ્યા હતા પંજાબમાં ભાગલાની માગણી બંગાળમાં હિન્દુઓ અલગ પ્રાંતની અને ભારતના સંઘમાં રહેવાની માગણી કરતા હતા એ જ ટાંકણે પાંચમી ઍપ્રિલે પંજાબના શીખ નેતાઓ પંથિક પાર્ટીના નેતા સરદાર સ્વર્ણ સિંઘ અને બંધારણ સભાના સભ્ય સરદાર ઉજ્જલ સિંઘે લાહોરમાં એસોસિએટેડ પ્રેસને આપેલા ઇંટરવ્યુમાં કહ્યું કે પંજાબમાં સામાન્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય તો શીખો પંજાબના ભાગલા પાડવાની શરતે વાતચીતો માટે તૈયાર છે પંજાબમાં નવેસરથી ચૂંટણી કરાવવાની મુસ્લિમ લીગની માગણીને રદ કરતાં એમણે કહ્યું કે જ્યાં સુધી તોફાનો ચાલુ હોય ત્યાં સુધી ચૂંટણી ન થઈ શકે ૧૮મી ઍપ્રિલે માસ્ટર તારા સિંઘ સરદાર ઉજ્જલ સિંઘ અને ગિયાની કરતાર સિંઘ વાઇસરૉયને મળ્યા એમણે કહ્યું કે પંજાબના ભાગલા પાડવા એ જ કોમી સમસ્યાનો ઉકેલ છે ૨૨મીએ લાહોરમાં કોંગ્રેસ અને શીખ પ્રતિનિધિઓએ સંયુક્ત બેઠકમાં ઠરાવ પસાર કર્યો કે પંજાબના બે અને જરૂર પડે તો ત્રણ ભાગ પાડવા જોઈએ પંજાબની ભૂતપૂર્વ મિશ્ર સરકારના બે મંત્રીઓ ભીમસેન સચ્ચર અને સરદાર સ્વર્ણ સિંઘે જવાહરલાલ નહેરુને એક મેમોરેન્ડમ મોકલીને પંજાબમાં જવાબદાર સરકારની પુનઃસ્થાપના કરવા અપીલ કરી મે મહિનાની બીજી તારીખે દિલ્હીમાં પંજાબમાંથી પ્રાંતની ઍસેમ્બ્લી અને બંધારણ સભામાં ચુંટાયેલા હિન્દુ અને શીખ સભ્યો એકઠા મળ્યા અને પંજાબના ભાગલા પાડવાની માગણી કરી એમણે કહ્યું કે હાલની હિંસાએ દેખાડ્યું છે કે લઘુમતીઓ મુસ્લિમ લીગના હાથમાં સલામત નથી વાઇસરૉય પાસે એ વખતે એક યોજના હતી તેમાં પંજાબના ભાગલા ઝોન પ્રમાણે કરવાનું સૂચન હતું પણ હિન્દુ શીખ કૉન્ફરન્સે એનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે એક ઝોનમાં ૧૨ અને બીજા ઝોનમાં ૧૭ જિલ્લાઓ મૂકેલા છે અને કોઈ એવા જિલ્લા પણ હશે જેના વિશે હજી કયા ગ્રુપમાં મૂકવા તેનો નિર્ણય ન થયો હોય એટલે ઝોનવાર ભાગલા સ્વીકારી શકાય તેમ નથી કારણ કે આમાં શીખોની વસ્તીનું વિભાજન થઈ જશે તે સાથે કોન્ફરન્સે પોતે પણ ૯૦ ટકા હિન્દુ વસ્તી અને ૯૦ ટકા શીખ વસ્તી એક બાજુ રહે તેવી યોજના દેખાડી જિન્ના ભાગલાનો વિરોધ કરે છે મુસ્લિમ લીગના પ્રમુખ જિન્ના પંજાબ અને બંગાળના ભાગલાની તીવ્ર બનેલી માગણીઓથી અકળાયા અને ૩૦મી ઍપ્રિલે એમણે દિલ્હીમાં નિવેદન બહાર પાડીને એનો વિરોધ કર્યો એમણે કહ્યું કે પંજાબ અને બંગાલના ભાગલા પાડવાની ભયાવહ માગણીની પાછળ નફરત અને કડવાશ છે મને આશા છે કે વાઇસરૉય આ વાત માનશે નહીં એમણે ૬ પ્રાંતોમાં પાકિસ્તાનની સરકાર અને બાકીના પ્રાંતોમાં હિન્દુસ્તાનની સરકાર બનાવીને એમને સત્તા સોંપવાની માગણી દોહરાવી એમણે કહ્યું અખબારોના રિપોર્ટમાંથી મને જાણવા મળે છે કે કોંગ્રેસે હવે એ કહેવાનું શરૂ કર્યું છે કે પાકિસ્તાન અને હિન્દુસ્તાન બનશે તો પંજાબના ભાગલા થશે અને હિન્દુ મહાસભાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે કે બંગાળના પણ ભાગલા પાડવા જોઈએ હું કહેવા માગું છું કે ભાગલાના હેતુ બાબતમાં ભારે ગૂંચવાડો પેદા કરવામાં આવ્યો છે મુસ્લિમ લીગે ભારતના ભાગલા પાડવાનું સૂચવ્યું તેની પાછળનો સિદ્ધાંત એ છે કે અમને અમારી કોમ માટે વતન જોઈએ છે જેમાં અમારું રાજ્ય હોય જે પ્રાંતોમાં મુલિમ બહુમતી હોય તે પંજાબ વાયવ્ય સરાહદ પ્રાંત સિંધ બલુચિસ્તાન બંગાળ અને આસામમાં અમારું રાજ્ય બને બ્રિટિશ ઇંડિયાનો પોણો ભાગ હિન્દુસ્તાન બને પંજાબ અને બંગાળના ભાગલાનો મુદ્દો માત્ર બ્રિટિશ સરકારના રસ્તામાં વધારે અડચણો ઊભી કરવાનો અને મુસલમાનોને એ દેખાડવાનો છે કે પાકિસ્તાન તૂટેલુંફૂટેલું અને કપાયેલું હશે આ માગણીનો કોઈ સધ્ધર આધાર નથી બસ એક જ કે પંજાબ અને બંગાળની હિન્દુ લઘુમતીએ બૂમરાણ મચાવીને પોતાના જ પ્રાંતના લોકોને અલગ પાડવાની માગણી કરી છે બ્રિટિશ સરકારે આ માગણી માનવી ન જોઈએ કારણ કે તર્કની નજરે તો એમ કરવાથી બધા પ્રાંતોમાં આવા ભાગલા પાડવા પડશે એ દેખીતું છે કે હિન્દુઓને હિન્દુસ્તાન જવાની અને મુસલમાનોને પાકિસ્તાન જવાની ઇચ્છા રહેશે એમને એમ કરવાની છૂટ રહેશે મોડે વહેલે વસ્તીની અદલાઅબાદલી કરવી જ પડશે જિન્નાએ સંરક્ષણ દળોના ભાગલાની પણ માગણી કરી રાજેન્દ્ર પ્રસાદનો તીખો જવાબ બંધારણ સભાના પ્રમુખ રાજેન્દ્રબાબુએ તરત જ જિન્નાને જવાબ આપ્યો એમણે કહ્યું કે ભાગલા થવાના જ હોય તો એ સંપૂર્ણ થવા જોઈએ મુસ્લિમ લીગે પોતે જ લાહોર ઠરાવ દ્વારા ભાગલા માગ્યા છે કોંગ્રેસે કે હિન્દુઓ અને શીખોએ તો ભાગલા માગ્યા જ નથી મુસ્લિમ લીગને જ્યાં મુસલમાનોની બહુમતી હોય તે વિસ્તારો જોઈએ હવે એમના જ ઠરાવ પ્રમાણે જ્યાં મુસલમાનોની બહુમતી ન હોય તે પ્રદેશો એ માગી ન શકે હવે હિન્દુઓ અને શીખોએ લીગની ભાગલાની માંગ માની લીધી છે અને એના જ પ્રમાણે એમણે પંજાબ અને બંગાળના ભાગલા માગ્યા છે અને જિન્ના કહે છે તેમ સંરક્ષણ દળોને પણ બન્ને વચ્ચે વહેંચવાનાં હોય તો એ પણ કરો જેમ જલદી થાય તેમ સારું 000 સંદર્ભઃ the indian annual register jan june 1947 vol 1 like loading author dipak dholakia posted on 23 12 2021 30 11 2024 categories history india slavery and struggle for freedom tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 4 chapter 70 માટે india slavery and struggle for freedom part 4 chapter 69 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૬૯ માઉંટબૅટનનું આગમન ૧૯૪૭ની ૨૨મી માર્ચે લૉર્ડ માઉંટબૅટન દિલ્હી આવતાં એમનું ભવ્ય સ્વાગત થયું એ વાઇસરૉય બન્યા તે પહેલાં જ સંજોગો એવા ઊભા થયા હતા કે ૧૯૪૬માં જ એ નહેરુને મળી ચૂક્યા હતા અને બન્ને વચ્ચે મિત્ર બની ગયા હતા ૧૯૪૬માં નહેરુ બર્મા અને મલાયાની મુલાકાતે જવા માગતા હતા હજી એ વચગાળાના વડા પ્રધાન નહોતા બન્યા વેવલે નહેરુને મુલાકાતની મંજૂરી આપવા બર્માની નવી સરકારને લખ્યું પણ એણે વૅવલની વિનંતિ ઠુકરાવી દીધી તે પછી વૅવલે માઉંટબૅટનની મદદ માગી માઉંટબૅટને એ વખત સુધીમાં બર્માના સ્થાનિક નેતાની સત્તા સોંપી દીધી હતી એટલે એમણે જવાબ આપ્યો કે નહેરુ સિંગાપુર અને મલાયા આવે તો વ્યવસ્થા થઈ શકે સિંગાપુરમાં પણ સરકારે કડકાઈ દેખાડી અન હિન્દુસ્તાની ફોજીઓને નહેરુ સિંગાપુરમાં હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનો હુકમ આપ્યો અને વાહન આપવાનો પણ ઇનકાર કર્યો માઉંટબૅટન એ વખતે ફ્રેન્ચ હિન્દીચીનમાં બ્રિટિશ લશ્કરી ટુકડીઓની સ્થિતિ જોવા ગયા હતા એમણે પાછા આવીને સ્થાનિક સત્તાવાળાઓની પરવા કર્યા વિના હિન્દુસ્તાની ફોજને નહેરુને જોવા માટે રસ્તા પર એકઠા થવાની છૂટ આપી એટલું જ નહીં મિલિટરી વાહનની સુવિધા પણ આપી સિંગાપુરમાં એ વખતે હિન્દુસ્તાની સૈનિકો માટેનું વેલ્ફેર સેંટર ચાલતું હતું અને માઉંટબૅટનનાં પત્ની ઍડવિના ત્યાં કામ કરતાં હતાં નહેરુ અને માઉંટબૅટન જ્યારે ખુલ્લા વાહનમાં બેસીને સેંટર પર પહોંચ્યા ત્યારે નહેરુને જોવા માટે પડાપડી થવા લાગી અને લોકોનો જાણે સમુદ્ર ઊછળતો હતો ભારે ગિરદી વચ્ચે એડવિના ફસાઈ ગયાં અને ધક્કામુક્કીમાં પડી ગયાં તરત આગળ નહેરુ અને પાછળ માઉંટબૅટન બન્ને ભાગ્યા અને પડતાઆખડતા માણસો વચ્ચેથી ઍડવિનાને હેમખેમ બહાર કાઢ્યાં આ ઘટનાને કારણે માઉંટબૅટન નહેરુની હિંમતથી બહુ પ્રભાવિત થઈ ગયા અને બન્ને મિત્ર બની ગયા આમ માઉંટબૅટન અમુક માનસિક તૈયારી સાથે આવ્યા હતા માઉંટબૅટન બ્રિટનના રાજાને મળ્યા અને પોતાની રૅંક જળવાઈ રહેશે એવી ખાતરી મળ્યા પછી એમણે ઍટલીને કહ્યું કે હું ભારતમાં જે કંઈ નિર્ણય લેવા પડે તે બ્રિટિશ સરકારની આગોતરી મંજૂરી વિના લઈશ ઍટલી તૈયાર થઈ ગયા આમ માઉંટબૅટન બ્રિટિશ સરકારના તાબેદાર નોકર તરીકે નહીં પણ સમોવડિયા તરીકે ભારત આવ્યા એમણે પોતાની પસંદગીના લશ્કરી અને નાગરિક અધિકારીઓને જ લીધા ભારત આવ્યા પછી વી પી મેનનના કામથી પ્રભાવિત થઈને એમને પણ પોતાના અંગત સ્ટાફમાં સમાવી લીધા મેનન ત્યાંથી આગળ વધ્યા અને માઉંટબૅટનના સ્ટાફમાં રિફૉર્મ કમિશનરના પદ સુધી પહોંચ્યા દેશમાં વચગાળાની સરકાર બની તે પછી મેનનની પ્રતિષ્ઠા લંડનમાં સરકારી વર્તુળોમાં સ્થાપિત થઈ ગઈ હતી આગળ જતાં આઝાદી પછી સરદાર પટેલ ગૃહ પ્રધાન બન્યા ત્યારે એમણે પણ મેનનને લીધા દેશી રાજ્યોના વિલીનીકરણમાં મેનનની ભૂમિકા નાની નથી દિલ્હી પહોંચીને માઉંટબૅટન વૅવલને મળ્યા અને બીજા દિવસે પદના સોગંદ લીધા તે સાથે જ એમણે કામ શરૂ કરી દીધું સૌથી પહેલું કામ વિચિત્ર હતું એક કેદીએ ફાંસીની સજા માફ કરવાની અરજી આપી હતી તેનો નિકાલ કરવાનો હતો એમણે એ અરજી નકારી કાઢી અને ફાંસીની સજા મંજૂર રાખી હવે માઉંટબૅટને ભારતના નેતાઓને મળવાનું શરૂ કર્યું એમણે પહેલાં તો મહાત્મા ગાંધી અને જિન્નાને મળવાનું આઅમંત્રણ આપ્યું ગાંધીજી વખતે બિહારના રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ફરતા હતા ત્યાંથી એ દિલ્હી પાછા ફર્યા ૩૧મી માર્ચે ગાંધીજી અને માઉંટબેટન મળ્યા એ દિવસે સોમવાર ગાંધીજીનો મૌનવાર હતો માઉંટબૅટન આ મુલાકાત વિશે લખે છેઃ ગાંધી અલબત્ત ભાગલા અને એના પરિણામે બે કોમોની એકતામાં પડનારા ગાબડાના વિચારથી ભાંગી પડ્યા હતા અને કેબિનેટ મિશનની યોજનાની વિરુદ્ધ ઉપદેશ આપતા હતા એક વર્ષ પહેલાં એમણે પોતે પણ આ યોજનાને નકારી કાઢી હતી મેં એમને આ બાબતમાં સ્પષ્ટતા કરવા માટે મને જલદી મળવા કહ્યું એ મારા સ્ટડી રૂમમાં આવ્યા ત્યારે મારા સુખદ આશ્ચર્યની કલ્પના કરો એ આવ્યા એમની આંગળી હોઠો પર હતી એ સંકેત હતો કે એમનો મૌનવાર હતો એટલે બોલવાનું બધું કામ મેં કર્યું અને બધા પક્ષો સાથે થયેલી સમજૂતીને તોડી ન પાડવા મને સમજાવ્યા એમણે જવાબમાં વપરાયેલાં કવરોની પાછળ થોડા દોસ્તીભર્યા જવાબો આપ્યા જો કે ગાંધીજી બીજા જ દિવસે ફરી માઉંટબૅટનને મળવા ગયા અને ચોથી ઍપ્રિલ સુધીમાં પાંચ વાર મળ્યા તે પછી પાંચમી તારીખથી માઉંટબૅટન અને જિન્ના વચ્ચે મંત્રણાની બેઠકો શરૂ થઈ પાંચમીથી દસમી તારીખ સુધીમાં જિન્ના અને માઉંટબૅટન છ વાર મળ્યા જિન્નાને સત્તા સોંપો ગાંધીજી માઉંટબૅટનને બીજી વાર પહેલી તારીખે મળ્યા ત્યારે સૂચવ્યું કે જિન્ના નવી વચગાળાની સરકાર બનાવે અને વાઇસ્સરૉય છેવટે બધી સત્તા એમના હાથમાં સોંપી દે તો જ હિન્દુસ્તાનની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે નવી કૅબિનેટમાં જિન્નાને યોગ્ય લાગે તેને લે બધા જ મુસ્લિમ લીગના સભ્યો હોય તો પણ ચાલશે ઍસેમ્બ્લીમાં કોંગ્રેસની બહુમતી છે તે એમને ખરા હૃદયથી સહકાર આપશે જિન્નાને આ મંજૂર ન હોય તો કોંગ્રેસને સરકાર બનાવવા કહેવું માઉંટબૅટને આ વાત ગંભીરતાથી ન લીધી એમણે જવાબ આપ્યો કે ગાંધીજી કોંગ્રેસને પણ આ દરખાસ્ત સમજાવે અને એ તૈયાર થાય તો જ આવું થઈ શકે ગાંધીજીએ કોંગ્રેસમાં પણ વાત કરી પણ એમની વાત માનવા કોંગ્રેસ તૈયાર નહોતી અંતે એમણે ૧૧મી ઍપ્રિલે વાઇસરૉયને લખી નાખ્યું કે કોંગ્રેસની સંમતિ મેળવવામાં પોતે નિષ્ફળ ગયા છે જિન્ના સાથેની મંત્રણાઓ આપણે બાલ્કનાઇઝેશન તે સમજવા માટે જિન્ના અને માઉંટબૅટનની વાતચીતો જોવાની રહે છે દક્ષિણ પૂર્વ યુરોપમાં બાલ્કન પર્વતનો વિસ્તાર આ નામથી ઓળખાય છે એના પર તુર્કીના ઑટોમન કે ઉસ્માની સામ્રાજ્યનું વર્ચસ્વ હતું પણ એ સામ્રાજ્ય તૂટી પડ્યું તે પછી બાલ્કન વિસ્તારના જુદા જુદા પ્રદેશોમાં જાતિગત ભેદભાવોને કારણે નાનાં નાનાં અલગ રાજ્યો બન્યાં ચર્ચિલ ભારતમાં આ જ સ્થિતિ ઇચ્છતો હતો અને ચર્ચિલના મિત્ર જિન્ના એ જ એજંડા પર બોલતા હતા જિન્નાએ માઉંટબૅટનને સૂચવ્યું કે પ્રાંતોને એક એક કરીને સત્તા સોંપવી તે પછી આ પ્રાંતોમાંથી મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો નવા પાકિસ્તાન રાજ્યનું નિર્માણ કરે ભારતને અખંડિત રાખવાના કોઈ પણ પ્રયાસનો મુસ્લિમ લીગ શસ્ત્રોથી સામનો કરશે જિન્નાને એમાં વાંધો નહોતો કે દરેક પ્રાંત સ્વતંત્ર થાય અને દેશના ઘણા ટુકડા થઈ જાય માઉંટબૅટને વળતો જવાબ આપ્ય...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • મારી બારી
  • અજ્ઞાત s avatar
  • Dipak Dholakia

Verified site has: 188 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-188


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Mon, 17 Aug 2026 19:14:54 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/wallsofignorance.wordpress.com/tag/webgurjari/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 19:14:55 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=577.0

Meta Tags

title="webgurjari"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="webgurjari – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/webgurjari/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ webgurjari વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size76741
load time (s)0.71259
redirect count1
speed download107782
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"