If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/current-topics - Current topics.

site address: wallsofignorance.wordpress.com/tag/current-topics redirected to: wallsofignorance.wordpress.com/tag/current-topics

site title: Current topics...

Our opinion (on Sunday 16 August 2026 23:29:11 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
page from cache: 19 hours ago
Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Current topics વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

dipak, પાર્થ, નાણાવટી, છે, પુસ્તક, દિલ્લી, સાહિત્ય, દ્વારા, પુરસ્કાર, dholakia, spam, blocked, ટૅગ, current, topics, dear, subodhbhai, પ્રિય, સુબોધભાઈ, avsaad, naa, lekhak, parth, nanavati, એક, નવી, તાજી, કલમનું, નામ, એમના, ૧૩, નો, પરિચય, મેળવવા, અહીં, ક્લિક, કરવા, વિનંતિ, છેઃ, મારી, બારી, ૨૪, અવસાદના, લેખક, ઉપરાંત, અકાદમી, આપવામાં, આવતો, યુવાગૌરવ, વર્ષે, શ્રી, અનિલ, ચાવડાને, સવાર, લઈને, માટે, મળ્યો, વિશેષ, અહીંઃ, અકાદમીનો, યુવા, polio, ne, deshvato, attack, on, prashant, bhushan, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (62), માટે (32), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), 2015 (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), 2012 (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), નથી (23), ફેબ્રુવારી (22), 2013 (19), 2011 (18), 2022 (18), માત્ર (18), 2014 (16), કોઈ (16), નહીં (15), ગ્રીસ (15), http (14), હતો (14), com (13), 2025 (13), આર્થિક (13), લોન (13), હોય (12), પછી (12), એટલે (12), dipak (11), એની (11), કરી (11), www (11), વાત (10), હતી (10), આપી (10), પરંતુ (10), દેશો (10), બહુ (10), મારી (9), dholakia (9), જાય (9), હતું (9), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), થાય (8), the (8), વિશે (8), યુરોપીય (8), બીજા (8), indian (7), and (7), એને (7), એના (7), તરીકે (7), વર્ષ (7), પહેલાં (7), greece (7), જર્મની (7), યુરોપના (7), અલગ (7), ગ્રીસની (7), દેવું (7), ગ્રીસને (7), current (6), topics (6), આપણે (6), પ્રશાંત (6), કરે (6), શું (6), બીજી (6), હતા (6), germany (6), વાંચ્યું (6), વધારે (6), ટકા (6), મદદ (6), સુધી (6), હવે (6), યુદ્ધ (6), કરો (5), like (5), શોધો (5), uncategorized (5), email (5), સાથે (5), છીએ (5), કરવા (5), જેવી (5), બધી (5), ત્યારે (5), એનો (5), શ્રી (5), આજે (5), આવી (5), બહાર (5), મળે (5), પડે (5), છેઃ (5), મળ્યો (5), theguardian (5), org (5), વિકાસ (5), નહોતું (5), મેં (5), કંઈ (5), શકાય (5), ઉપર (5), યુરોપ (5), જર્મનીએ (5), માર્શલ (5), this (4), other (4), blocked (4), નવી (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), લેખ (4), દ્વારા (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), જવાબ (4), આપણા (4), હુમલો (4), એમણે (4), જાહેર (4), એમના (4), ખરેખર (4), થયા (4), દેશોની (4), જોઈએ (4), એવું (4), પોલિયોની (4), મુખ્ય (4), કરતાં (4), સમાચાર (4), ક્યાંક (4), લાગી (4), રીતે (4), ઉપરાંત (4), નામ (4), imf (4), marshall (4), debt (4), greek (4), not (4), https (4), wikipedia (4), wiki (4), european (4), સુબોધભાઈ (4), મારા (4), પાડી (4), છું (4), મૂળ (4), કારણ (4), એમાં (4), થયો (4), તેમાં (4), શરતો (4), સમય (4), હાલત (4), અબજ (4), કંપનીઓને (4), દેશોમાં (4), બાજુ (4), એણે (4), બ્રિટને (4), વિશ્વયુદ્ધ (4), જર્મનીને (4), આપવાની (4), રકમ (4), અમેરિકાએ (4), પ્લાન (4), એટલું (4), sense (4), wordpress (3), join (3), 180 (3), subscribers (3), blog (3), લિંક (3), રવિ (3), for (3), ટિપ્પણીઓ (3), અથવા (3), પરથી (3), સ્વાભાવિક (3), પ્રતિક્રિયા (3), હોવાનું (3), સવાલ (3), ટીમ (3), ત્યાં (3), ખબર (3), પડી (3), ટાઇમ્સ (3), હશે (3), વિના (3), એમની (3), કર્યો (3), શકે (3), કામ (3), રહી (3), ગયો (3), કરીને (3), ઉત્તરાયણ (3), ઉત્તરે (3), ભાનુના (3), ભર્ગની (3), વરસી (3), ઝડીઓ (3), મકર (3), હજી (3), બાકી (3), પોલિયો (3), પાકિસ્તાન (3), ચેપી (3), થશે (3), કૌભાંડો (3), કદી (3), રહ્યું (3), બાળકો (3), રાષ્ટ્રીય (3), લાગ્યું (3), આવે (3), સારા (3), લઈને (3), યાદ (3), આવ્યો (3), રાજકીય (3), વચ્ચે (3), પોતે (3), parth (3), nanavati (3), આપવામાં (3), અહીં (3), દીપક (3), અમેરિકા (3), plan (3), project (3), વાંચવા (3), ખાસ (3), ક્યાં (3), તેના (3), અમુક (3), મળ્યું (3), બધું (3), જશે (3), સંઘ (3), ખાનગી (3), સ્થિતિ (3), ખરાબ (3), ચૂકવવા (3), પોતાના (3), તેમ (3), એવી (3), થવા (3), છતાં (3), ગ્રીસે (3), મળી (3), ઉત્પાદન (3), યુરોપની (3), સભ્ય (3), જોડાયું (3), બધા (3), લઈએ (3), મિત્ર (3), દેશોને (3), ઇકોનૉમિક્સને (3), પ્રભાવ (3), political (3), હું (3), long (3), site (2), with (2), view (2), report (2), content (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), have (2), 110 (2), 279 (2), પસંદ (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), history (2), enter (2), your (2), આવો (2), સંદેશ (2), attack (2), prashant (2), bhushan (2), ઘણા (2), લોકશાહી (2), માનવીય (2), ભૂષણની (2), ભૂષણને (2), મારે (2), આપણી (2), પાસે (2), રહે (2), રાખીને (2), એમાંથી (2), દેખાય (2), બીજો (2), ચૅનલની (2), વખતે (2), કેમ (2), નાઉની (2), રજા (2), માગી (2), નહોતી (2), પોતાનો (2), ભૂષણ (2), આખા (2), દેશને (2), દીધો (2), ક્યારેક (2), વિષય (2), આમાંથી (2), polio (2), deshvato (2), કવિ (2), નરસિંહરાવ (2), શરૂઆતમાં (2), ધન્ય (2), ઊઠજો (2), વાગી (2), ઘડીઓ (2), વળ્યા (2), સંક્રાન્તિએ (2), લેવી (2), બ્લૉગ (2), લૅબોરેટરીમાં (2), વાયરસ (2), જોવાનું (2), એનાં (2), ગયા (2), ચાર (2), ભારત (2), પડનારા (2), આરોગ્ય (2), મૌન (2), ભોગ (2), બને (2), બીમારી (2), બાબતમાં (2), અસર (2), પોલિયોનો (2), સામે (2), દેશમાં (2), ઓછા (2), આટલા (2), દરમિયાન (2), નવા (2), વર્ષના (2), avsaad (2), naa (2), lekhak (2), maari (2), baari (2), દિલ્લી (2), સાહિત્ય (2), પુરસ્કાર (2), વર્ષે (2), પુસ્તક (2), પાર્થ (2), નાણાવટી (2), dear (2), subodhbhai (2), ધોળકિયા (2), business (2), jul (2), relief (2), nazis (2), crisis (2), world (2), લીધેલી (2), આભાર (2), તમે (2), એકત્ર (2), દેશ (2), નહોતો (2), ત્રણ (2), ગ્રીસનું (2), જાણવા (2), કાપલીઓ (2), ઇંટરનેટ (2), આવતાં (2), રહ્યો (2), આધારે (2), ખોટી (2), નવું (2), તેની (2), આપું (2), લેખમાં (2), હેતુ (2), બરાબર (2), કંઈક (2), લખી (2), ઐતિહાસિક (2), સંકટ (2), સંઘની (2), તૂટી (2), કહે (2), સેન્ટ્રલ (2), બૅન્કના (2), આંતરરાષ્ટ્રીય (2), બેલ (2), દેશના (2), દેખાડ્યું (2), બોજો (2), પગભર (2), થયું (2), જાઓ (2), સંસદ (2), અર્થતંત્ર (2), હોવા (2), hand (2), outs (2), કદાચ (2), છેલ્લાં (2), વર્ષની (2), માની (2), સાત (2), આવ્યું (2), આની (2), લાગુ (2), આવવા (2), સામાજિક (2), અમેરિકાની (2), દુનિયાના (2), જેવા (2), આવકમાં (2), પૈસા (2), લાભ (2), યૂરો (2), આથી (2), દેવાનો (2), ઝોનમાં (2), સ્પર્ધા (2), વ્યાજના (2), સારો (2), સંઘમાં (2), ધ્યાનમાં (2), અમલમાં (2), યુરોપમાં (2), સ્થિતિમાં (2), વેપારની (2), જોતા (2), ઇકોનૉમિક્સ (2), પડ્યું (2), બન્ને (2), સિવાય (2), પરસ્પર (2), ૧૯૫૦થી (2), ધીમે (2), પાછળ (2), કારણો (2), કોઈને (2), ભાર (2), નાઝીઓએ (2), પાછા (2), માફ (2), કર્યું (2), બાકીનું (2), કારણે (2), વળતર (2), મિલિયન (2), રીચમાર્ક (2), શૂન્ય (2), દરે (2), પાછી (2), આપ્યા (2), દીધી (2), વૃદ્ધિ (2), પહેલા (2), લગભગ (2), જેવો (2), જૂઓ (2), પશ્ચિમ (2), બનાવી (2), શાસ્ત્ર (2), વલણ (2), અમેરિકામાં (2), ફરી (2), વધ્યું (2), સમાજની (2), સામુદાયિક (2), ભૂગોળ (2), લખ્યું (2), what (2), way (2), out (2), economics (2), historical (2), શકું (2), economy (2), ગ્રીસના (2), મૅનોલિસ (2), ગ્લેઝોસ (2), સવાલનો (2), જ્ઞાન (2), મર્યાદિત (2), પ્રિય (2), how (2), can (2), શરૂ, design, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, hits, stats, મહિનો, full, profile, bgbs03131, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, પ્રશ્નો, વાણી, સ્વાતંત્ર્યના, અધિકારથી, આગળ, સંવેદનાનું, બજારીકરણ, જવું, દુઃખદ, ઘટના, પ્રશ્નોના, શોધવા, જવાબદાર, વિરોધી, અવાજને, દબાવી, દેવા, શારીરિક, તાકાતનો, સત્તાનો, ઉપયોગ, સહન, xxx, ગુંડાઓ, ખુરશી, પટકી, કેમેરા, ગતિવિધિની, ફરતો, પૂરા, દૃશ્યનું, ફિલ્માંકન, અચાનક, બેઠેલો, માણાસ, છાપું, વાંચતો, બેઠો, માનીશું, લાગે, કેમેરામૅનની, trpને, કેન્દ્રમાં, માનસનું, મશીનીકરણ, ગયું, હુમલાખોરો, એકી, હાજર, કાગનું, બેસવું, તાડનું, પડવું, જેવું, હુમલાખોરોને, ચૅનલે, ઇન્ટરવ્યૂ, માગ્યા, પહોંચી, અર્થ, જાણ, ઉપસ્થિત, નાઉ, ટીવી, રિપોર્ટર, કૅમેરામૅનની, હાજરીમાં, બનાવ, બન્યો, અર્ણબ, ગોસ્વામીએ, એમને, અગાઉથી, હોવાનો, ઇન્કાર, વીડિયો, એકાધિકાર, દેખાડવા, ચૅનલોને, ફીડ, આટલું, સમ્તુષ્ટ, પરના, હુમલાએ, ચોંકાવી, હિતની, અરજીઓ, હાથમાં, ગાંઠનાં, ગોપીચંદન, ખર્ચીને, સત્તાધારીઓના, કડક, ટીકાકાર, રહ્યા, હાલમાં, લોકપાલ, બિલ, માટેના, અણ્ણા, આંદોલનમાં, મહત્વની, ભૂમિકા, ચિંતાનો, રામ, સેના, ભગતસિંહ, ક્રાન્તિ, સેનાનું, કારસ્તાન, સારી, માણસ, પકડાઈ, દિવેટિયાની, આપેલી, પંક્તિમાં, થોડો, ફેરફાર, ગાઈ, શકીએ, કેઃ, સર્વ, પોલિયોના, દફનની, xxxxxx, વાતની, નોંધ, જોઇએ, ગુજરાતી, જગતના, ભિષ્મ, પિતામહ, જુગલકિશોરભાઈ, વ્યાસ, જગતમાંથી, નિવૃત્તિ, સફળતા, તરફ, અર્ધા, રસ્તે, પહોંચ્યા, સુધીના, નમૂનાઓનું, પરીક્ષણ, ગટરોમાં, પરિણામ, વિધિવત્, કરાશે, ભારતે, સામેની, લડાઈ, જીતી, લી્ધી, અફઘાનિસ્તાન, નાઇજીરિયા, ભયંકર, યાદીમાં, આવવાની, ખરી, નિરાંત, ૨૦૧૩ની, નોંધવું, છાસવારે, ભ્રષ્ટાચારને, નામે, રાજકારણીઓ, બોલ્યા, સાર્વજનિક, સેવા, આપણૉ, અધિકાર, કૌભાંડ, ધ્યાનની, બીમારીનો, શરમ, આપણને, નાબૂદી, આજથી, પચાસ, જવી, જોઈતી, બાળકનું, મૃત્યુ, ગરીબાઇને, પૂર્વજન્મનાં, કર્મોનું, માનનારા, આંદોલિત, કડવું, સત્ય, જીવલેણ, મનાતી, બીમારીઓમાં, બીમારીઓ, પૂતનામાસીઓ, પોલિયોનું, ભોજન, આંતરડામાં, પહોંચીને, પાંગરે, બાળકની, નર્વસ, સિસ્ટમ, બાળકનાં, અંગો, પકડમાં, સ્વાભાવિકપણે, આંતરડામાંથી, બાળક, પ્રદૂષિત, પાણી, હવા, ખોરાક, મારફતે, ચેપ, ફેલાવે, ઇલાજ, રસી, ઇંજેક્શન, ટીપાં, ઢાલ, બની, ટ્રેન, અકસ્માત, હૉસ્પિટલમાં, દરદીઓ, જીવતાંજીવત, મહા, ચિતાને, સમર્પિત, બાળકોને, જતી, સ્કૂલ, ખાઈમાં, ગબડી, આદિવાસીઓ, પોતાની, રોજીરોટી, બચાવવા, સંઘર્ષ, કરતા, એકને, ભૂલો, બીજાને, એવાં, ખૂનામરકી, લૂંટફાટ, ત્રાસવાદ, આવા, સંયોગોમાં, નામના, કૌભાંડનો, અંત, ઉતરાણ, મળેલા, આટલાં, આટાપાટા, તંત્ર, રવિવાર, ઝુંબેશો, ચલાવતું, વરસે, આનંદ, અનેરો, કઈંક, માનસિક, સારૂં, લાગવા, માંડે, ટાંકણે, સરકારી, અનુવાદિયા, ભાષામાં, કહું, સંક્રાન્તિની, પૂર્વસંધ્યાએ, છેલ્લા, નવો, કેસ, નોંધાયો, ૭૪૧, કેસો, નોંધાયા, દરરોજ, સરેરાશ, નવાં, જીવનભરની, નાગચૂડમાં, સપડાતાં, હતાં, ગાળામાં, પોલિયોનાં, વાયરસને, જડમૂળથી, નાબૂદ, દેનારા, અસંખ્ય, કર્મચારીઓ, નીતિ, નિર્ધારકો, અભિનંદનના, અધિકારી, આવતીકાલે, મકરસંક્રાન્તિ, સૂર્ય, ભગવાન, વળશે, આદરણીય, દિવેટિયાએ, ગાયું, આર્યપુત્ર, સુભટનાં, શુકનની, પોલિયોને, દેશવટો, leave, comment, webgurjari, language, anil, chavda, અકાદમીનો, યુવા, અકાદમી, આવતો, યુવાગૌરવ, અનિલ, ચાવડાને, સવાર, વિશેષ, અહીંઃ, અવસાદના, લેખક, તાજી, કલમનું, પરિચય, મેળવવા, ક્લિક, વિનંતિ, subodh, shah, સુબોધ, શાહ, વિવાદ, આઈએમએફ, ameica, 1953, economic, spiegel, international, study, provides, evidence, forced, loans, 1024762, html, forbes, sites, timworstall, does, really, owe, etrillion, war, reparations, probably, lse, researchandexpertise, researchimpact, pdfs, hypocrisy, eurozone, pdf, dawes_plan, manolis_glezos, nov, resistance, manolis, glezos, planted, bomb, athens, winston, churchill, aug, protester, resisted, encyclopedia, topic, aspx, hellenicfoundation, htm, britannica, event, marshallfoundation, greek_economic_miracle, economic_history_of_greece_and_the_greek_world, commentisfree, feb, spain, helped, recover, ઉપયોગમાં, અન્ય, વાચન, સામગ્રીની, યાદી, સાભાર, પ્રસ્તુતઃ, ______________, krugman, blogs, nytimes, killing, part2, yaleglobal, yale, edu, needs, more, ૦૦૦૦૦૦૦૦, ફરીથી, ઊભો, વિચારોને, કરવાની, પૂરી, તમારો, માનવાનો, કેટલાંક, કારણોસર, પ્રાથમિક, સ્તરનું, સાંભળવાનું, બન્યું, અલગથી, એકલા, સમજવાનો, પ્રયત્ન, અવારનવાર, ચમકવા, થોડુંઘણું, જાણ્યું, લાઇબ્રેરીમાંથી, લખવાના, વિચારથી, સંદર્ભ, સાચવ્યું, છાપાંમાંથી, ઢગલાબંધ, રાખવાની, ટેવ, તેય, ઇંટરનેટનો, આધાર, જૂનું, વાંચેલું, શોધ્યું, જૂની, છાપ, ઘણું, જોયું, લિંકો, લીધું, નાના, કેટલું, સમજવા, બીજું, વાંચવાનો, ઘુંટાય, લાયક, મતભેદો, અભિપ્રાય, નક્કી, વાચનસામગ્રી, તેવી, વાંચશે, ડૂબી, ખાતરી, કટોકટી, નૈતિક, દેખાતી, અણી, ભવિષ્યમાં, પોલ, ક્રુગમૅને, ભવિષ્યનો, સંકેત, always, praised, supported, has, just, been, dealt, terrible, perhaps, fatal, blow, whatever, you, think, syriza, wasn, greeks, who, did, એકતા, જવાનું, ધનકુબેરોનું, કાર્ટેલ, પ્રતિષ્ઠાને, આંચકો, ચૂક્યો, ઝ્યાં, પિઅરે, લેહમાન, ideal, rested, its, inception, dream, mission, vision, balance, sheet, foundations, were, laid, during, 1950s, 60s, enormous, efforts, extended, create, trust, among, countries, તરફેણ, પંચ, commission, વ્યવહારથી, troika, ત્રિપુટી, ત્રીજો, સાગરિત, નાણા, ભંડોળ, વિમાસણમાં, રિપોર્ટ, લીક, ચેતવણી, આઉટથી, એનું, gdpના, ૨૦૦, જેટલું, ઓછામાં, ઓછાં, આપવાં, કરજની, કરજમાં, રાહતની, જરૂર, કંપની, બહારથી, ફાયદા, ભલા, મહત્ત્વનો, ચારે, બાજુથી, જાતની, લાંબા, ગાળાની, ગ્રાન્ટના, પ્રાચીન, યુગની, દુનિયાભરમાં, લોનો, લેવાય, અપાય, મુદત, લાંબી, આકરી, દેખાડે, ૨૦૦૮ના, આંચકામાંથી, દુનિયા, જર્મન, સરકાર, ગમે, ત્યાંથી, ભોગે, માર્કેટ, પેદા, માગે, આપવો, સ્વાધીન, સાર્વભૌમત્વ, કાલે, પાસેથી, મંજૂરી, નહીંતર, તમને, આપીએ, છેવટે, પહેલાંની, પરત, માટેની, નબળું, ૨૦૧૦, ટકી, સવાલને, પરિપ્રેક્ષ્યમાં, મૂકીએ, જુદું, ચિત્ર, સમસ્યા, અનાદિ, અનંત, કાળની, પાંચ, માન્યા, સુધરી, લોકમત, લીધા, સિરીઝા, સરકારે, લીધી, ડૉલરનું, આઉટ, પૅકેજ, શરતોનો, દિવસમાં, સ્વીકાર, શરત, ૨૦૧૦માં, પહેલી, વાર, મંદીની, અસરમાંથી, મુક્ત, માગતી, બજાર, ખોલવાની, પેન્શન, વીમા, ક્ષેત્રમાં, વિદેશી, સુરક્ષાના, કાર્યક્રમો, બંધ, ખર્ચ, બચાવે, વધારવા, વેપારના, પ્રોત્સાહન, નાણાકીય, ફેરફારો, ૨૦૦૮માં, મંદીએ, કેટલાયે, કમર, તોડી, નાખી, વિદેશવાસી, ગ્રીકો, કામદારો, સહિત, મોકલાવતા, તેનો, મોટો, ફાળો, ખેટું, ખેડ્યું, ૨૦૦૪માં, ઑલિમ્પિક્સ, યોજી, સહેલાણીઓ, આજુબાજુના, ફર્યા, મુલાકાતીઓમાંથી, થનારી, આવકની, દ્ધારણા, ઉલટું, ખર્ચનો, પડ્યો, ખાધ, સાડા, ઝોનના, બમણી, બોજ, કુલ, gdp, ૧૫૯, જેટલો, વધી, બૅંકો, ક્ષેત્રની, આપતી, કંપનીઓ, દરની, પરિણામે, વ્યાજની, ભારે, ઘટાડો, ૧૯૮૧થી, ૧૯૯૫નો, ગાળો, એવો, જોડાવાથી, ઝડપભેર, પ્રગતિ, ૧૯૮૧માં, ૧૦મા, વડા, પ્રધાન, કોન્સ્ટન્ટીન, કારામન્લિસે, કહ્યું, ખ્રિસ્તી, ધર્મના, આદર્શોને, અમે, જોડાઇએ, ૧૨મા, યુરો, સામેલ, ૨૦૦૧માં, પોતાનું, ચલણ, યૂરોમાં, ફેરવી, નાખ્યું, ઍડજસ્ટમેન્ટ, ૨૦૦૨માં, સંપૂર્ણ, ઉત્તરના, દક્ષિણના, અંતર, વિકસિત, દક્ષિણ, ઇચ્છતા, ઉત્તર, વિકાસમાં, મોટી, તકો, અહીંથી, પ્રવેશે, સાયપ્રસના, વિવાદમાં, તુર્કી, છેડાઈ, સાયપ્રસમાં, ગીક, તુર્ક, પ્રજાઓ, નાગરિક, નૅટોનું, નૅટોને, તરફેણમાં, સક્રિય, બનાવ્યું, નજીકથી, જોડાવાનું, યોગ્ય, પરિબળ, બીજે, ભરોસાપાત્ર, સાથી, મળવાના, સ્પેનમાં, જનરાલિસિમો, ફ્રાંકોની, સરમુખત્યારી, પ્રબળ, અવાજ, ઊઠતો, પોર્ટુગલમાં, સત્તાપલટો, ૧૯૬૭થી, ૧૯૭૪, સરમુખત્યારના, શાસન, હેઠળ, જનતામાં, લોકશાહીની, આકાંક્ષા, યુરોપનો, આદર્શ, દૃષ્ટિએ, અવિશ્વાસ, બ્રિટન, ફ્રાન્સ, નાઝી, આક્રમણનો, બનેલા, એકબીજા, પ્રત્યે, અવિશ્વાસથી, સંબંધો, વેપાર, પડતી, છેક, વિશ્વાસ, વધારવાનાં, પગલાં, લીધાં, જર્માનીની, લશ્કરી, તાકાત, વધે, સમાનતાઓ, અસ્મિતાની, નજરે, વિચારવા, લાગ્યા, સંક્ષેપમાં, જોઈ, બનાવવા, ઉદ્દેશ, નવાઈની, છેડ્યું, દેશોએ, દંડ, તેને, તરફથી, પ્રદેશ, કૅક્ટરીઓ, જર્મનીમાંથી, ઊખાડી, લાવ્યા, સરંજામ, રોકડનું, ભોગવવાનો, લિખિત, દસ્તાવેજ, લીધેલા, પરનું, પાછું, સગવડ, પુરાંતમાંથી, મુદ્દલ, ચૂકવે, વર્ષનો, વેપારમાં, પુરાંત, આપનાર, જર્મનીના, વિકાસનું, ચમત્કારનું, રહસ્ય, દુનિયામાં, ક્યાંયે, ચમત્કાર, દાવા, થતા, જઈને, તાર્કિક, શોધ્યા, ચાલે, રાખવાનૂં, પછીના, પંદર, ગ્ર્રીસને, મતભેદ, યહૂદીઓની, કત્લે, ઇઝરાએલ, વર્લ્ડ, જ્યૂઇશ, કોંગ્રેસને, ચૂકવી, દ્દીધું, હૉલોકોસ્ટમાં, મરનારા, વ્યક્તિગત, યહૂદીઓનાં, કુટુંબોને, રુમાનિયાના, માર્યા, ગયેલા, યહૂદીઓને, આપ્યું, દેખીતું, ઇઝરાએલના, રાજ્યને, નોંધી, ૧૯૪૨માં, બૅંકમાંથી, ૪૭૬, ઉપાડ્યા, લૂંટ, નોટમાં, રક્મ, ૧૧૫, ૧૯૬૦માં, સંબંધી, ચૂકવણી, યુદ્ધના, નુકસાનનું, સાફ, મઝાની, કરનારા, પ્લાનનો, ઝડપી, રસાયણ, ઉદ્યોગનો, વિશ્વયુદ્ધના, સમયમાં, ઉદ્યોગો, જેમાં, શિપ, બિલ્ડિંગ, ઉદ્યોગ, અર્થતંત્રમાં, તેજીની, ૧૯૭૩, રાખીએ, કુદરતની, કૃપા, ઊંચો, ટકાની, જાપાન, જર્મનીનો, ડોનેશનને, એશિયા, બનાવ્યો, ડોનેશન, વેપારી, સોવિયેત, પ્લાનમાં, લેવાની, પૂર્વ, વર્ચસ્વ, હેઠળના, લેવા, ખરું, જોતાં, મદદથી, ઊભા, વિશ્વયુદ્ધમાં, તારાજ, થયેલા, ડૉનેશન, યોજના, અમેરિકાના, વિદેશમંત્રી, જ્યૉર્જ, માર્શલના, ઓળખાય, આમાં, દ્દેશોને, ડૉલર, વહેંચી, દસ્તાવેજમાં, આંકડો, કોઈમાં, બ્રિટનને, એટલી, વિશ્વયુદ્ધથી, બ્રિટનનું, ચૂકવવાનું, પૂરું, ચૂકવાયું, અડધું, દીધું, બધાથી, સ્વતંત્ર, સમાજથી, અખતરા, વિજ્ઞાન, ત્રીસેક, વર્ષમાં, આંકડાઓના, પૃથક્કરણનું, દેવાનું, melt, down, તત્ત્વ, લેવાનું, નફાનો, વહેંચણી, મુકાવા, લાગ્યો, ઇતિહાસનું, વર્તમાન, ભૂતકાળમાંથી, જન્મે, ધર્મો, નૈતિકતા, રીતરિવાજો, વહેંચાઈ, ભૂતકાળની, દેન, સ્થિતિનો, સમાવેશ, વિશ્વયુદ્ધો, કામદારોની, ખેંચ, પડતાં, સ્ત્રીઓને, નીકળીને, પ્રોત્સાહિત, કરવામાં, આનો, સ્ત્રીઓ, આઝાદીનો, રસ્તો, ખુલ્યો, ઇતિહાસને, ઇકોનૉમિક્સથી, સમાજશાસ્ત્રને, તારવવું, અશક્ય, થોડી, મુશ્કેલી, પોલિટિક્સ, ઇકોનૉમિક્સનું, પક્ષો, સરકારો, બનાવે, નીતિઓને, મૂકે, નીતિઓના, સમર્થકો, વિરોધીઓ, દરેક, પક્ષ, વિચારો, જનતા, સમક્ષ, મૂકતા, પોલિટિક્સથી, કરવાનું, મુશ્કેલ, વિશેના, લેખના, અંતે, થોડા, શબ્દોમાં, માહિતી, જેથી, વાચકો, જાતે, પ્રેરાય, તમારા, મારું, ભારતમાં, મોટા, ભાગે, ઓબામાકેર, વગેરે, વિગતોમાં, ચીન, ભાગ્યે, લેનાર, વર્ગમાં, મને, પડવાની, શરૂઆત, જનગણ, અધિનાયક, જાણીતા, વિદ્વાન, શાહે, પ્રતિભાવ, આપતાં, country, survive, deficit, such, time, ever, keep, blaming, others, કૉમેન્ટ, સાદી, નોટ, આના, લખીશ, આજનો, જેમની, મૈત્રીથી, ગૌરવ, અનુભવીએ, તેવા, સુબોધભાઈને, પત્ર, રૂપે, લખું, ટૅગ, કંટેન્ટ,


Text of the page (random words):
ો ભારતમાં મોટા ભાગે તો માત્ર અમેરિકામાં શું થાય છે તેમાં જ રસ હોય છે તે પણ ઓબામાકેર વગેરે જેવી વિગતોમાં પડનારા બહુ ઓછા હશે હવે ચીન વિશે પણ જ્ઞાન વધ્યું છે તે સિવાય દુનિયાના બીજા દેશોમાં શું થાય છે તેના વિશે ભાગ્યે જ કોઈને રસ હશે હું પણ મર્યાદિત દેશોમાં રસ લેનાર વર્ગમાં છું એટલે ગ્રીસની આર્થિક હાલત વિશે મને રસ પડવાની શરૂઆત થઈ તે એક બે વર્ષની વાત છે ૨ ગ્રીસના અર્થતંત્ર વિશે મૅનોલિસ ગ્લેઝોસ વિશેના લેખના અંતે થોડા શબ્દોમાં મેં માહિતી આપી છે કે જેથી વાચકો કદાચ જાતે વધારે વાંચવા પ્રેરાય ૦ ૦ ૦ ૩ તમે લખ્યું છેઃ what is the way out in an economics sense not in a historical or political sense અહીં મારા માટે થોડી મુશ્કેલી એ છે કે હું ઇકોનૉમિક્સને પોલિટિક્સ થી અલગ કરી શકું એમ નથી ઇકોનૉમિક્સનું મૂળ નામ જ political economy હતું રાજકીય પક્ષો સરકારો બનાવે છે અને એમની આર્થિક નીતિઓને અમલમાં મૂકે છે આ નીતિઓના સમર્થકો અને વિરોધીઓ પણ હોય છે દરેક પક્ષ પોતાના આર્થિક વિચારો જનતા સમક્ષ મૂકતા હોય છે આમ કોઈ પણ સ્થિતિમાં ઇકોનૉમિક્સને પોલિટિક્સથી અલગ કરવાનું મુશ્કેલ થઈ જશે ૪ એવું જ ઇતિહાસનું પણ છે કોઈ પણ સમાજની સામુદાયિક વર્તમાન સ્થિતિ એના સામુદાયિક ભૂતકાળમાંથી જન્મે છે આપણા ધર્મો નૈતિકતા રીતરિવાજો ક્યારેક ભૂગોળ ભારત અને પાકિસ્તાન એમ ભૂગોળ વહેંચાઈ ગઈ પણ ભૂતકાળની દેન હોય છે અને એમાં સમાજની આર્થિક સ્થિતિનો પણ સમાવેશ થઈ જાય યુદ્ધ થાય તો આર્થિક પ્રભાવ પડે તેમ સામાજિક પ્રભાવ પણ પડે જ વિશ્વયુદ્ધો દરમિયાન કામદારોની ખેંચ પડતાં સ્ત્રીઓને પણ બહાર નીકળીને કામ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી આનો સારો પ્રભાવ એ રહ્યો કે સ્ત્રીઓ માટે આઝાદીનો રસ્તો ખુલ્યો આમ ઇતિહાસને પણ ઇકોનૉમિક્સથી અલગ ન કરી શકાય એટલું જ નહીં સમાજશાસ્ત્રને પણ અલગ તારવવું અશક્ય છે ૫ ઇકોનૉમિક્સને બધાથી અલગ સ્વતંત્ર શાસ્ત્ર માની લઈએ તો એ સમાજથી જ અલગ થઈ જાય એ લૅબોરેટરીમાં અખતરા કરી શકાય એવું વિજ્ઞાન નથી જો કે છેલ્લાં ત્રીસેક વર્ષમાં એને આંકડાઓના પૃથક્કરણનું શાસ્ત્ર બનાવી દેવાનું વલણ રહ્યું પણ હવે ખાસ કરીને અમેરિકામાં આર્થિક melt down પછી એમાં માનવીય તત્ત્વ ધ્યાનમાં લેવાનું વલણ ફરી વધ્યું છે એટલે ઇકોનૉમિક્સ આજે માત્ર ઉત્પાદન કે નફાનો જ વિષય નથી વહેંચણી પર ફરી ભાર મુકાવા લાગ્યો છે ૦ ૦ ૦ ૬ ખરું જોતાં યુરોપના બધા દેશો અમેરિકાની મદદથી ઊભા થયા છે બીજા વિશ્વયુદ્ધમાં તારાજ થયેલા યુરોપ માટે અમેરિકાએ ડૉનેશન જેવી યોજના બનાવી અમેરિકાના વિદેશમંત્રી જ્યૉર્જ માર્શલના નામ પરથી એ માર્શલ પ્લાન તરીકે ઓળખાય છે આમાં અમેરિકાએ આખા યુરોપના દ્દેશોને ૧૩ અબજ ડૉલર વહેંચી આપ્યા કોઈ દસ્તાવેજમાં આ આંકડો ૧૪ અબજ અને કોઈમાં ૧૭ અબજ મળે છે આમાંથી ૨૬ ટકા રકમ બ્રિટનને અને ૧૧ ટકા રકમ પશ્ચિમ જર્મનીને મળી માર્શલ પ્લાન ઉપરાંત પણ એટલી જ રકમ અમેરિકાએ આ દેશોને લોન તરીકે આપી એટલું જ નહીં જર્મનીએ પહેલા વિશ્વયુદ્ધથી બ્રિટનનું દેવું ચૂકવવાનું હતું તે બીજા વિશ્વયુદ્ધ સુધી પૂરું ચૂકવાયું નહોતું અને બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટને બાકીનું દેવું લગભગ અડધું માફ કરી દીધું ૭ સોવિયેત સંઘ માર્શલ પ્લાનમાં ન જોડાયું એણે પોતે મદદ લેવાની ના પાડી એટલું જ નહીં પૂર્વ યુરોપના એના વર્ચસ્વ હેઠળના દેશોને પણ એ મદદ લેવા ન દીધી ૮ અમેરિકાએ એશિયા માટે પણ માર્શલ પ્લાન જેવો બીજો પ્લાન બનાવ્યો હતો પણ એ ડોનેશન નહીં વેપારી લોન હતી ૯ આમ જૂઓ તો પશ્ચિમ જર્મનીનો પોતાનો વિકાસ પણ ડોનેશનને કારણે થયો છે ૧૦ માર્શલ પ્લાનનો લાભ ગ્રીસને પણ મળ્યો અને ૧૯૫૦થી એની ઝડપી વૃદ્ધિ થઈ રસાયણ ઉદ્યોગનો ખાસ વિકાસ થયો તે પહેલાં પહેલા વિશ્વયુદ્ધના સમયમાં પણ ત્યાં ઉદ્યોગો હતા જેમાં શિપ બિલ્ડિંગ ઉદ્યોગ મુખ્ય હતો અર્થતંત્રમાં તેજીની સ્થિતિ ૧૯૭૩ સુધી રહી એ આપણે યાદ રાખીએ કે ગ્રીસ પર કુદરતની બહુ કૃપા નથી તેમ છતાં એનો વૃદ્ધિ દર બહુ ઊંચો હતો કંઈક સાત આઠ ટકાની વચ્ચે હતો લગભગ જાપાન જેવો ૧૧ મઝાની વાત એ છે કે જર્મનીને અમેરિકા ઉપરાંત મદદ કરનારા બીજા દેશોમાં ગ્રીસ પણ હતું અને પાકિસ્તાન પણ ૧૨ આ સાથે એક બીજી વાત નોંધી લઈએ ૧૯૪૨માં નાઝીઓએ ગ્રીસની સેન્ટ્રલ બૅંકમાંથી ૪૭૬ મિલિયન રીચમાર્ક ઉપાડ્યા શૂન્ય વ્યાજના દરે આ લૂંટ જ હતી પરંતુ એમણે એક નોટમાં એ લોન હોવાનું દેખાડ્યું છે આ રક્મ યુદ્ધ પછી જર્મનીએ પાછી આપવાની થઈ ત્યારે માત્ર ૧૧૫ મિલિયન રીચમાર્ક પાછા આપ્યા અને ૧૯૬૦માં જાહેર કર્યું કે યુદ્ધ સંબંધી કોઈ ચૂકવણી હવે બાકી નથી પરંતુ આ યુદ્ધના નુકસાનનું વળતર નહોતું આ શૂન્ય દરે લીધેલી લોન પાછી આપવાની હતી પણ જર્મનીએ સાફ ના પાડી દીધી ૧૩ બીજી બાજુ યહૂદીઓની કત્લે આમ માટે એણે ઇઝરાએલ અને વર્લ્ડ જ્યૂઇશ કોંગ્રેસને વળતર ચૂકવી દ્દીધું પણ હૉલોકોસ્ટમાં મરનારા વ્યક્તિગત યહૂદીઓનાં કુટુંબોને કે રુમાનિયાના માર્યા ગયેલા યહૂદીઓને કંઈ ન આપ્યું દેખીતું છે કે આ મદદ ઇઝરાએલના રાજ્યને આપી ૧૪ યાદ રાખવાનૂં એ છે કે વિશ્વયુદ્ધ પછીના પંદર વર્ષ સુધી ગ્ર્રીસને આપવાની રકમ બાબતમાં મતભેદ નહોતો ૧૫ ઉપર બ્રિટને જર્મની પરનું દેવું માફ કર્યું તેની વાત કરી બાકીનું દેવું પાછું ચૂકવવા માટે બ્રિટને એવી સગવડ આપી કે જર્મની પોતાના આંતરરાષ્ટ્રીય વેપારની પુરાંતમાંથી દર વર્ષે માત્ર ત્રણ ટકા મુદ્દલ ચૂકવે એટલે કે આ દેવું ચૂકવવા માટે એણે કોઈ નવી લોન ન લેવી પડે આમ એને ૩૩ વર્ષનો સમય આપવામાં આવ્યો આ કારણે જર્મનીને વેપારમાં પુરાંત રહે તેમાં એને લોન આપનાર દેશોને પણ રસ હતો આ છે જર્મનીના વિકાસનું કે ચમત્કારનું રહસ્ય દુનિયામાં ક્યાંયે ચમત્કાર જેવા દાવા થતા હોય ત્યારે એનાં મૂળ સુધી જઈને તાર્કિક કારણો શોધ્યા વિના ચાલે નહીં ૧૫ જોવાનું એ છે કે જર્મનીએ યુદ્ધ છેડ્યું અને એના ઉપર મિત્ર દેશોએ દંડ લાગુ કર્યો પણ તેને ખરેખર તો મદદ મળી અને એના તરફથી કોઈ દેશને અમુક પ્રદેશ મળ્યો તો કોઈને મિત્ર દેશો જે કૅક્ટરીઓ જર્મનીમાંથી ઊખાડી લાવ્યા હતા એ સરંજામ મળ્યો આમ જર્મનીને રોકડનું સંકટ ભોગવવાનો સમય ન આવ્યો માત્ર દેવાનો ભાર હતો એ જ જર્મનીએ નાઝીઓએ લિખિત દસ્તાવેજ પર લીધેલા પૈસા ગ્રીસને પાછા આપવાની ના પાડી ૦ ૦ ૦ ૧૬ હવે સંક્ષેપમાં બે વાત જોઈ લઈએ યુરોપીય સંઘ બનાવવા પાછળ ઉદ્દેશ શો હતો ગ્રીસ એમાં શા માટે જોડાયું નવાઈની વાત એ છે કે આ બન્ને પાછળ આર્થિક કારણો નથી ૧૭ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ આર્થિક દૃષ્ટિએ તો તૂટી પડ્યું હતું અને તે ઉપરાંત પરસ્પર અવિશ્વાસ પણ હતો બ્રિટન અને જર્મની ફ્રાન્સ અને જર્મની જર્મની અને બીજા નાઝી આક્રમણનો ભોગ બનેલા દેશો એકબીજા પ્રત્યે અવિશ્વાસથી જોતા હતા આની અસર એમના સંબંધો અને વેપાર પર પડતી હતી એટલે છેક ૧૯૫૦થી એમણે પરસ્પર વિશ્વાસ વધારવાનાં પગલાં લીધાં શરૂઆતમાં તો જર્માનીની લશ્કરી તાકાત ન વધે તે મૂળ હેતુ હતો ધીમે ધીમે યુરોપની સમાનતાઓ અને પછી યુરોપની અસ્મિતાની નજરે બધા વિચારવા લાગ્યા ૧૮ બીજી બાજુ ૧૯૬૭થી ૧૯૭૪ સુધી ગ્રીસ સરમુખત્યારના શાસન હેઠળ હતું જનતામાં લોકશાહીની આકાંક્ષા હતી એકત્ર યુરોપનો આદર્શ ગ્રીસને પસંદ હતો ૧૯ યુરોપના જ દેશો સ્પેનમાં જનરાલિસિમો ફ્રાંકોની સરમુખત્યારી સામે પણ પ્રબળ અવાજ ઊઠતો હતો પોર્ટુગલમાં તો સત્તાપલટો થઈ પણ ગયો હતો ૨૦ બીજી બાજુ સાયપ્રસના વિવાદમાં ગ્રીસ અને તુર્કી વચ્ચે યુદ્ધ છેડાઈ પડ્યું સાયપ્રસમાં ગીક અને તુર્ક બન્ને પ્રજાઓ છે અને એ નાગરિક યુદ્ધ જ હતું ગ્રીસ નૅટોનું સભ્ય હોવા છતાં અમેરિકા કે બ્રિટને નૅટોને ગ્રીસની તરફેણમાં સક્રિય ન બનાવ્યું ગ્રીસને યુરોપ સાથે વધારે નજીકથી જોડાવાનું યોગ્ય લાગ્યું તેમાં આ પણ એક પરિબળ છે એને યુરોપ સિવાય બીજે ક્યાં ભરોસાપાત્ર સાથી મળવાના હતા ૨૧ યુરોપમાં ઉત્તરના દેશો અને દક્ષિણના દેશોની આર્થિક સ્થિતિમાં બહુ અંતર હતું અને છે યુરોપમાં બધા જ દેશો વિકસિત નથી દક્ષિણ યુરોપના દેશો આર્થિક વિકાસ ઇચ્છતા હતા અને ઉત્તર યુરોપના દેશો એમના વિકાસમાં વેપારની બહુ મોટી તકો જોતા થઈ ગયા અહીંથી ઇકોનૉમિક્સ પણ પ્રવેશે છે ૦ ૦ ૦ ૨૨ ગ્રીસ ૧૯૮૧માં યુરોપીય સંઘમાં ૧૦મા સભ્ય તરીકે જોડાયું ત્યારે એના વડા પ્રધાન કોન્સ્ટન્ટીન કારામન્લિસે કહ્યું કે ગ્રીસ યુરોપ અને ખ્રિસ્તી ધર્મના આદર્શોને ધ્યાનમાં રાખીને અમે જોડાઇએ છીએ અને બે વર્ષ પછી એ ૧૨મા સભ્ય તરીકે યુરો ઝોનમાં સામેલ થયું ૨૦૦૧માં એણે પોતાનું ચલણ યૂરોમાં ફેરવી નાખ્યું જે ઍડજસ્ટમેન્ટ ના સમય પછી ૨૦૦૨માં સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું ૨૩ ૧૯૮૧થી ૧૯૯૫નો ગાળો ગ્રીસ માટે બહુ સારો પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં એવો હતો યુરોપીય સંઘમાં જોડાવાથી જ બધું બરાબર થઈ જાય એમ નહોતું પરંતુ તે પછી ગ્રીસે બહુ ઝડપભેર પ્રગતિ કરી ૦ ૦ ૦ ૨૪ બીજી બાજુ યૂરો ઝોનમાં આવતાં સ્પર્ધા વધી પહેલાં બૅંકો માત્ર જાહેર ક્ષેત્રની કંપનીઓને જ લોન આપતી પણ હવે યુરોપની ખાનગી કંપનીઓ પણ આવવા લાગી આથી બૅન્કના વ્યાજના દરની પણ સ્પર્ધા થવા લાગી પરિણામે વ્યાજની આવકમાં ભારે ઘટાડો થયો ૨૫ ગ્રીસે એક ખેટું ખેડ્યું અને ૨૦૦૪માં ઑલિમ્પિક્સ યોજી પરંતુ એનો એને લાભ ન મળ્યો સહેલાણીઓ ગ્રીસ કરતાં આજુબાજુના દેશોમાં વધારે ફર્યા મુલાકાતીઓમાંથી થનારી આવકની દ્ધારણા ખોટી પડી ઉલટું એના પર ખર્ચનો બોજો પડ્યો એની ખાધ સાડા છ ટકા કરતાં પણ ઉપર ગઈ જે યૂરો ઝોનના બીજા દેશો કરતાં બમણી હતી આથી દેવાનો બોજ પણ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન gdp ના ૧૫૯ ટકા જેટલો થઈ ગયો ૦ ૦ ૦ ૨૬ ૨૦૦૮માં અમેરિકાની આર્થિક મંદીએ દુનિયાના કેટલાયે દેશોની કમર તોડી નાખી ગ્રીસ જેવા દેશોની હાલત વધારે ખરાબ થઈ કારણ કે એની રાષ્ટ્રીય આવકમાં વિદેશવાસી ગ્રીકો કામદારો સહિત પૈસા મોકલાવતા તેનો મોટો ફાળો હતો ૨૭ ૨૦૧૦માં ગ્રીસે પહેલી વાર લોન માગી એ વખતે મંદીની અસરમાંથી મુક્ત થવા માગતી ખાનગી કંપનીઓને નવું બજાર ખોલવાની તક મળી ગ્રીસ પર શરતો લાગુ કરી કે એ પેન્શન અને વીમા ક્ષેત્રમાં વિદેશી કંપનીઓને આવવા દે સામાજિક સુરક્ષાના કાર્યક્રમો બંધ કરે અને ખર્ચ બચાવે આ કંપનીઓને ઉત્પાદન વધારવા માટે કે વેપારના વિકાસ માટે પ્રોત્સાહન મળે એવી રીતે નાણાકીય ફેરફારો કરે ૨૮ આ શરતો માન્યા પછી પણ ગ્રીસની હાલત સુધરી નથી લોકમત લીધા પછી પણ સિરીઝા સરકારે હવે બધી શરતો માની લીધી છે અને ગ્રીસને સાત અબજ ડૉલરનું બેલ આઉટ પૅકેજ આપવામાં આવ્યું છે આની શરતોનો સંસદ માત્ર બે જ દિવસમાં સ્વીકાર કરી લે એ મુખ્ય શરત હતી ૦ ૦ ૦ ૨૯ આમ ગ્રીસનું અર્થતંત્ર નબળું હોવા છતાં પહેલાં ૨૦૧૦ જેવી હાલત નહોતી એટલે કોઈ દેશ ક્યાં સુધી hand outs પર ટકી શકે એ સવાલને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂકીએ તો કદાચ જુદું જ ચિત્ર મળે કારણ કે આ સમસ્યા કોઈ અનાદિ અનંત કાળની નથી માત્ર છેલ્લાં પાંચ વર્ષની વાત છે ૩૦ કોઈ પણ કંપની બહારથી આવે તે પોતાના ફાયદા માટે આવે છે દેશના ભલા માટે નહીં આ મહત્ત્વનો સંદેશ છે મેં ઉપર દેખાડ્યું છે તેમ જર્મની પોતે જ ચારે બાજુથી બધી જાતની લાંબા ગાળાની લોન અથવા બોજો ન બને એવી ગ્રાન્ટના આધારે પગભર થયું આ પણ કોઈ પ્રાચીન યુગની વાત નથી દુનિયાભરમાં લોનો લેવાય છે અને અપાય છે પણ એની મુદત લાંબી હોય છે ગ્રીસ માટે આકરી શરતો અને તેના વિના કોઈ જ મદદ નહીં આ દેખાડે છે કે હજી ૨૦૦૮ના આંચકામાંથી દુનિયા બહાર નથી આવી અને જર્મન સરકાર ગમે ત્યાંથી કોઈ પણ ભોગે માર્કેટ પેદા કરવા માગે છે ગ્રીસને પણ પગભર થવા માટે સમય આપવો જોઈએ આ તો કોઈ સ્વાધીન દેશના સાર્વભૌમત્વ પર હુમલો છે કે જાઓ કાલે જ સંસદ પાસેથી મંજૂરી લઈ આવો નહીંતર તમને લોન નહીં આપીએ છેવટે એ છે તો લોન જ અને તે પણ પહેલાંની લોન પરત કરવા માટેની લોન ૩૧ યુરોપીય પંચ european commission અને યુરોપીય સેન્ટ્રલ બૅન્કના આ વ્યવહારથી troika ત્રિપુટી નો ત્રીજો સાગરિત આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ imf પણ વિમાસણમાં છે એનો એક ખાનગી રિપોર્ટ લીક થયો છે તેમાં ચેતવણી આપી છે કે આ બેલ આઉટથી ગ્રીસની સ્થિતિ વધારે ખરાબ થશે અને એનું દેવું gdpના ૨૦૦ ટકા જેટલું થશે imf કહે છે કે ગ્રીસને દેવું ચૂકવવા માટે ઓછામાં ઓછાં ૩૦ વર્ષ આપવાં જોઈએ અને આજે એને નવા કરજની નહીં કરજમાં રાહતની જરૂર છે 1 ૩૨ યુરોપીય સંઘની એકતા શા માટે અને એ તૂટી જશે તો શું થઈ જવાનું છે યુરોપીય સંઘ શું છે ધનકુબેરોનું કાર્ટેલ આજે યુરોપીય સંઘની પ્રતિષ્ઠાને તો આંચકો લાગી ચૂક્યો છે ઝ્યાં પિઅરે લેહમાન કહે છેઃ the european ideal rested at its inception on a dream a mission and a vision and not on a balance sheet foundations were laid during the 1950s and 60s with enormous efforts extended to create trust among countries અને એમણે આ લેખમાં ગ્રીસની તરફેણ નથી કરી 2 ૩૩ ગ્રીસની કટોકટી આર્થિક નથી એ નૈતિક ઐતિહાસિક અને રાજકીય છે આર્થિક સંકટ તો એની માત્ર ઉપર દેખાતી અણી છે ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ પરંતુ પોલ ક્રુગમૅને તો ભવિષ્યનો સંકેત આપી દીધો છેઃ the european project a project i have always praised and supported has just been dealt a terrible perhaps fatal blow and whatever you think of syriza or greece it wasn t the greeks who did it 3 ૦ ૦ ૦ ૦ સુબોધભાઈ આ સવાલ ઊભો કરીને તમે મારા વિચારોને એકત્ર કરવાની તક પૂરી પાડી છે તે માટે મારે તમારો આભાર જ માનવાનો છે આમ તો યુરોપના વિકાસ વિશે કેટલાંક કારણોસર પ્રાથમિક સ્તરનું વાંચવા સાંભળવાનું બન્યું છે પણ કોઈ એક દેશ વિશે અલગથી ખાસ વાંચ્યું હોય એવું નહોતું એકલા ગ્રીસ વિશે અલગ રીતે સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો પરંતુ ત્રણ ચાર વર્ષ પહેલાં ગ્રીસનું નામ અવારનવાર ચમકવા લાગ્યું એટલે થોડુંઘણું જાણ્યું મેં જે કંઈ વાંચ્યું તે લાઇબ્રેરીમાંથી લઈને વાંચ્યું માત્ર જાણવા માટે લખવાના વિચારથી નહીં એટલે સંદર્ભ તરીકે સાચવ્યું પણ નહીં પહેલાં તો છાપાંમાંથી ઢગલાબંધ કાપલીઓ રાખવાની પણ ટેવ હતી પણ ઇંટરનેટ આવતાં કાપલીઓ ક્યાં ગઈ તેય ખબર નથી એટલે માત્ર ઇંટરનેટનો જ આધાર રહ્યો જૂનું વાંચેલું હતું તેના આધારે ઇંટરનેટ પરથી શોધ્યું તો અમુક મળ્યું અમુક ન મળ્યું અથવા મારી જૂની છાપ ખોટી પડી ઘણું નવું જાણવા મળ્યું અહીં મેં જે કંઈ જોયું વાંચ્યું તેની લિંકો આપું છું જે વાંચ્યું તે બધું લીધું પણ નથી આટલા નાના લેખમાં કેટલું લઈ શકાય વધારે સમજવા માટે બીજું પણ વાંચ્યું એની લિંક નથી આપી વાંચવાનો મૂળ હેતુ તો એ જ કે બધું બરાબર ઘુંટાય તો જ કંઈક વાંચવા લાયક લખી શકાય મતભેદો તો રહી પણ જાય કારણ કે એ મત અભિપ્રાય છે પરંતુ એ નક્કી કે આ બધી વાચનસામગ્રી રસ પડે તેવી છે એટલે જે વાંચશે તે એમાં ડૂબી જશે એની ખાતરી આપું છું ફરીથી આભાર દીપક ૦૦૦૦૦૦૦૦ 1 http www theguardian com business 2015 jul 14 imf report greece needs more debt relief 2 http yaleglobal yale edu content greek crisis e u part2 3 http krugman blogs nytimes com 2015 07 12 killing the european project _r 0 ______________ ઉપયોગમાં લીધેલી અન્ય વાચન સામગ્રીની યાદી સાભાર પ્રસ્તુતઃ http www theguardian com commentisfree 2013 feb 27 greece spain helped germany recover https en wikipedia org wiki economic_history_of_greece_and_the_greek_world https en wikipedia org wiki greek_economic_miracle http marshallfoundation org marshall the marshall plan http www britannica com event marshall plan http www hellenicfoundation com history htm http www encyclopedia com topic greece aspx http www theguardian com world 2011 aug 02 greek protester resisted nazis http www theguardian com world 2014 nov 30 greek resistance manolis glezos planted bomb athens winston churchill https en wikipedia org wiki manolis_glezos https en wikipedia org wiki dawes_plan http www lse ac uk researchandexpertise researchimpact pdfs germany hypocrisy eurozone debt crisis pdf http www forbes com sites timworstall 2012 09 12 does germany really owe greece a etrillion in war reparations probably not no http www spiegel de international germany greek study provides evidence of forced loans to nazis a 1024762 html http www theguardian com business 2015 jul 06 germany 1953 greece 2015 economic marshall plan debt relief like loading author dipak dholakia posted on 19 07 2015 19 07 2015 categories uncategorized tags ameica અમેરિકા આઈએમએફ ગ્રીસ જર્મની દીપક ધોળકિયા મારી બારી વિવાદ સુબોધ શાહ current topics dipak dholakia germany greece imf maari baari subodh shah 10 ટિપ્પણીઓ dear subodhbhai માટે avsaad naa lekhak parth nanavati પાર્થ નાણાવટી એક નવી તાજી કલમનું નામ છે એમના પુસ્તક ૧૩ નો પરિચય મેળવવા અહીં ક્લિક કરવા વિનંતિ છેઃ મારી બારી ૨૪ અવસાદના લેખક પાર્થ નાણાવટી આ ઉપરાંત દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે શ્રી અનિલ ચાવડાને સવાર લઈને પુસ્તક માટે મળ્યો છે વિશેષ અહીંઃ દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર like loading author dipak dholakia posted on 10 09 2014 categories uncategorized tags anil chavda મારી બારી current topics dipak dholakia language maari baari parth nanavati webgurjari leave a comment on avsaad naa lekhak parth nanavati polio ne deshvato પોલિયોને દેશવટો આવતીકાલે મકરસંક્રાન્તિ સૂર્ય ભગવાન ઉત્તરે વળશે આદરણીય કવિ નરસિંહરાવ દિવેટિયાએ ગાયું છેઃ ધન્ય હો આર્યપુત્ર ઊઠજો સુભટનાં શુકનની વાગી ઘડીઓ ઉત્તરાયણ થયા ઉત્તરે રવિ વળ્યા ભાનુના ભર્ગની વરસી ઝડીઓ ભાનુના ભર્ગની ઝડીઓ વરસે એનો આનંદ અનેરો છે કઈંક માનસિક રીતે જ ઉત્તરાયણ સાથે સારૂં લાગવા માંડે છે એ ટાંકણે સરકારી અનુવાદિયા ભાષામાં કહું તો મકર સંક્રાન્તિની પૂર્વસંધ્યાએ સમાચાર મળે છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશમાં પોલિયોનો એક પણ નવો કેસ નોંધાયો નથી માત્ર બે વર્ષ પહેલાં નવા ૭૪૧ કેસો નોંધાયા હતા એટલે કે દરરોજ સરેરાશ બે નવાં બાળકો પોલિયોની જીવનભરની નાગચૂડમાં સપડાતાં હતાં માત્ર બે જ વર્ષના ગાળામાં પોલિયોનાં વાયરસને જડમૂળથી નાબૂદ કરી દેનારા અસંખ્ય આરોગ્ય કર્મચારીઓ અને નીતિ નિર્ધારકો ખરેખર અભિનંદનના અધિકારી છે આપણા દેશમાં સારા સમાચાર બહુ ઓછા મળે છે ક્યાંક ટ્રેન અકસ્માત તો ક્યાંક હૉસ્પિટલમાં આગ લાગી જાય અને દરદીઓ જીવતાંજીવત મહા ચિતાને સમર્પિત થઈ જાય ક્યાંક બાળકોને લઈને જતી સ્કૂલ બસ ખાઈમાં ગબડી પડે તો ક્યાંક આદિવાસીઓ પોતાની રો...
Images from subpage: "wallsofignorance.wordpress.com/tag/germany/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/tag/greece/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/tag/imf/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/tag/maari-baari/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/tag/subodh-shah/" Verify

Verified site has: 194 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-194


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 03:36:21 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/tag/current-topics/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 11.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=246.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 03:36:22 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 29.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=292.0

Meta Tags

title="Current topics"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Current topics – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/current-topics/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Current topics વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size202977
load time (s)0.586017
redirect count1
speed download74508
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"