If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2025/01 - 2025.

site address: wallsofignorance.wordpress.com/2025/01 redirected to: wallsofignorance.wordpress.com/2025/01

site title: 2025

Our opinion (on Tuesday 18 August 2026 4:36:57 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 2 days ago
Meta tags:
description=3 posts published by Dipak Dholakia during January 2025;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2025, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, adventurous, subhashbabu, સુભાષબાબુનું, પરાક્રમ, 63, quit, india, ભારત, છોડો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (213), માટે (74), કરી (52), નથી (51), કોઈ (50), હતા (46), આપણે (43), હતો (40), તેમણે (34), #જાન્યુઆરી (33), પરંતુ (33), હતું (30), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (29), સાથે (29), ડિસેમ્બર (28), હોય (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), તરીકે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતી (23), કરે (23), 2012 (22), 2025 (22), નહીં (22), ગાંધીજીએ (22), ત્યારે (21), રીતે (21), તેના (21), છીએ (20), પછી (19), થાય (19), તેમને (19), આપણી (19), 2013 (18), 2022 (18), કરવા (18), જોઈએ (18), શકે (18), તેમના (18), શું (18), ગાંધીજી (17), વિશે (17), તેની (17), તેઓ (17), કારણ (17), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), અલગ (16), સુધી (16), એમણે (16), કહ્યું (16), indian (15), એમને (15), કર્યું (15), કર્યો (15), જ્યારે (15), રાજકીય (15), ઈશ્વર (15), 2014 (14), કરવાની (14), કોંગ્રેસ (14), તેમની (14), શક્તિ (14), ધર્મ (14), શરૂ (13), લોકો (13), હિંસા (13), પોતાની (13), હું (13), બ્રિટિશ (12), બધા (12), તેને (12), માં (12), સૌથી (12), તેથી (12), મારી (11), બની (11), સરકારે (11), ત્યાં (11), કામ (11), જાપાન (11), સામે (11), મદદ (11), સત્ય (11), આવે (11), ફક્ત (11), દ્વારા (10), કરતાં (10), જાહેર (10), લોકોને (10), જીવન (10), આપણા (10), વાત (10), પ્રયાસ (10), સારપ (10), ભાગ (10), ધાર્મિક (10), બુરાઈ (10), ભારત (9), એના (9), હવે (9), ઉપયોગ (9), છતાં (9), એમના (9), તેમાં (9), આપી (9), કરવાનો (9), સંઘર્ષ (9), કહે (9), ખરાબ (9), ક્ષમતા (9), શકાય (9), વર્તુળ (9), માનવ (9), અથવા (9), મારા (9), જેમ (9), dipak (8), કરવામાં (8), એટલે (8), બહુ (8), એને (8), ગયા (8), માનતા (8), સામાજિક (8), નહોતી (8), બીજા (8), મહાત્મા (8), નાગરિક (8), જરૂર (8), ક્યારેય (8), વચ્ચે (8), આપણને (8), ઈશ્વરની (8), સરકાર (7), આપ્યો (7), આવી (7), પોલીસ (7), પોલીસે (7), કરીને (7), બહાર (7), નહોતા (7), ગાંધીજીના (7), નાશ (7), પહેલાં (7), હિન્દુસ્તાનીઓ (7), અહિંસા (7), ગાંધી (7), પાસે (7), હશે (7), યાદ (7), શકીએ (7), cwmg (7), જેના (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), તેનો (7), નામ (6), dholakia (6), શોધો (6), adventurous (6), subhashbabu (6), સંદેશ (6), છોડો (6), ગોળીબાર (6), લીધા (6), એમની (6), પ્રાંતમાં (6), ભારે (6), આપવા (6), સંપૂર્ણ (6), ૦૦૦ (6), નહોતો (6), પોતાના (6), આવ્યું (6), કરવો (6), લીધું (6), ભારતીય (6), પ્રત્યે (6), સ્વતંત્ર (6), તૈયાર (6), આપે (6), બધું (6), કહી (6), સમય (6), બધી (6), સામાન્ય (6), વિરુદ્ધ (6), મૂળ (6), પડે (6), દરેક (6), અહીં (6), જેવું (6), માણસ (6), જ્ઞાન (6), તરફ (6), જાય (6), ભાર (6), અર્થ (6), ઇતિહાસ (6), કારણે (6), મને (6), રહે (6), સ્પષ્ટ (6), કરો (5), બારી (5), પસંદ (5), india (5), તેમ (5), સ્વરાજ (5), રાષ્ટ્રીય (5), બન્યા (5), સૈનિકો (5), વગેરે (5), બીજી (5), એવી (5), રામ (5), નેતાઓ (5), આંદોલનને (5), હજાર (5), પ્રમાણે (5), મુસ્લિમ (5), દૂર (5), થયા (5), અંદર (5), નહેરુ (5), ઇંડિયા (5), માર્ચે (5), હિન્દુસ્તાની (5), ફોજ (5), બીજો (5), રસ્તો (5), ભારતીયો (5), કંઈ (5), હોવા (5), પડશે (5), પ્રેમ (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), તમે (5), ખૂબ (5), પ્રકાશ (5), આપ્યું (5), વ્યક્તિ (5), પૃષ્ઠ (5), પોતાનું (5), એવું (5), એવા (5), રહેશે (5), કોઈને (5), સામનો (5), યહૂદી (5), પ્રાર્થના (5), કેમ (5), આવા (5), જેને (5), વિના (5), પ્રાપ્ત (5), નૈતિક (5), જોઈ (5), સારા (5), સમસ્યા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), like (4), રહ્યું (4), other (4), blocked (4), નવી (4), spam (4), quit (4), પકડી (4), જનતા (4), આંદોલન (4), લઈને (4), જેવી (4), રહી (4), સરકારો (4), વર્ષ (4), દીધી (4), બાજુ (4), નાખી (4), સરકારી (4), મુંબઈ (4), માત્ર (4), લોકોની (4), સહિત (4), લોકોના (4), ત્રણ (4), લીધી (4), ફરી (4), વાર (4), ભાગી (4), જરૂરી (4), દેશમાં (4), લશ્કરી (4), હિંદ (4), સમાચાર (4), કર્યા (4), ઑગસ્ટે (4), રેડિયો (4), જવાબદારી (4), થવા (4), ટ્રેન (4), કોંગ્રેસે (4), લીધો (4), નક્કી (4), કાર્ય (4), જાપાને (4), બ્રિટન (4), ઇંડીપેન્ડન્સ (4), ફુજીવારાએ (4), મોહન (4), સિંઘ (4), થશે (4), કરશે (4), આઝાદ (4), શબ્દ (4), ભારતની (4), સ્વતંત્રતા (4), આવ્યા (4), ભારતના (4), ગણવામાં (4), આવશે (4), એનો (4), એમાં (4), વસતા (4), બીજું (4), કરવાનું (4), દેશના (4), સંગઠિત (4), ચાલતા (4), લડવું (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), આંતરિક (4), મૂક્યો (4), મારો (4), પરસ્પર (4), કેટલાક (4), રહ્યા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), હજારો (4), વિરોધ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), ચિંતન (4), મોટા (4), લાગે (4), છું (4), ફરક (4), સાચું (4), દાવો (4), મૂળભૂત (4), વ્યાખ્યા (4), મુક્ત (4), આધાર (4), સમજવાનો (4), this (3), wordpress (3), com (3), ટિપ્પણી (3), મહિનો (3), history (3), gandhiji (3), oceanic (3), circle (3), leave (3), comment (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), દિવસોમાં (3), આદેશ (3), મિદનાપુર (3), લાભ (3), સ્થિતિ (3), કોંગ્રેસના (3), સપ્ટેમ્બરે (3), જાપાની (3), બનાવી (3), જોડાયા (3), કેદ (3), લીધાં (3), લાખો (3), પોતાને (3), લોકોમાં (3), ઑગસ્ટ (3), માર્યા (3), બ્રિગેડ (3), મનોહર (3), ચાલી (3), નવમી (3), જેલની (3), થઈને (3), પહોંચ્યા (3), મળ્યા (3), આગળ (3), હેઠળ (3), રિપોર્ટ (3), થયાં (3), ૨૮મી (3), હજી (3), ઉષાબેન (3), સ્ટેશન (3), કરતા (3), જવું (3), અંતે (3), સજા (3), ગોવાલિયા (3), ટેંક (3), વખતે (3), હતાં (3), પોલીસના (3), સ્ટેશને (3), સેવાઓ (3), દેવ (3), પહોંચી (3), ઐતિહાસિક (3), ઉપરાંત (3), પ્રદેશ (3), સત્યાગ્રહ (3), કરેલા (3), નિર્ણય (3), આપવાનું (3), તૈયારી (3), આથી (3), પૂર્વમાં (3), બોઝને (3), પ્રમુખ (3), સુભાષબાબુના (3), મેજર (3), કૅપ્ટન (3), ઇંડિયન (3), નૅશનલ (3), હેતુ (3), લીગ (3), જવા (3), ચર્ચા (3), થયું (3), જાપાનનો (3), જાપાનના (3), પૂર્વ (3), નેતાઓએ (3), એશિયામાં (3), રાસબિહારી (3), શરૂઆત (3), દિલ્હી (3), હિન્દ (3), સાચી (3), સુભાષબાબુ (3), જાણે (3), જોરદાર (3), સતત (3), દીધા (3), બદલે (3), વધુ (3), જાણતા (3), પાર (3), આત્માની (3), વાર્તા (3), જેથી (3), હિંસક (3), ઈશ્વરનું (3), પૂજા (3), આશા (3), સમયમાં (3), અપાવી (3), પૃથ્વીની (3), પામશે (3), કાયમી (3), બનેલું (3), જશે (3), મળે (3), જીવ (3), અનંત (3), સંઘર્ષની (3), ઇનકાર (3), લખ્યું (3), પુનરાવર્તન (3), બંને (3), બદલ (3), અમે (3), જ્યાં (3), બાળકોને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), કરીએ (3), તેમનું (3), ઘણા (3), દરમિયાન (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), આમંત્રણ (3), આપવામાં (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), તફાવત (3), આદર (3), શક્ય (3), તમારે (3), સભામાં (3), આદર્શ (3), ખબર (3), આનાથી (3), ઇચ્છાને (3), લાગુ (3), તેમનો (3), દુનિયા (3), નામે (3), રાજ્યો (3), સંપ્રદાય (3), રહસ્ય (3), સત્યના (3), બુરાઈનું (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), ઇચ્છીએ (3), પ્રકરણ (3), વિશેના (3), સારપમાં (3), જોવા (3), જાતને (3), સંવાદ (3), વચ્ચેનો (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), સંબંધ (3), વિરોધી (3), વિચારો (3), જોતા (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 279 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), subjects (2), and (2), આવો (2), email (2), address (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), આંદોલનના (2), નેતાઓને (2), ગયું (2), ૧૯૪૨ના (2), આનો (2), મોકલ્યા (2), દિવસે (2), પોલિસ (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), રચના (2), પહેલા (2), સૂતાહાટા (2), કેસો (2), અનેક (2), વિષયો (2), ખાસ (2), કરતી (2), નહોતું (2), વિદ્યુત (2), મુકાબલો (2), સ્થાનિક (2), પાંચ (2), સભ્યો (2), અસંખ્ય (2), બાળી (2), પાસેથી (2), રેલવેની (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), સમર્થનમાં (2), આર્મી (2), લેવાનું (2), લેવાઈ (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), આઠમી (2), કરતો (2), બિહાર (2), લોહિયા (2), પોલીસને (2), છૂટ્યા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), ત્યાંથી (2), રહીને (2), કરનારા (2), પ્રિય (2), બાબતમાં (2), મતભેદ (2), પરિવર્તન (2), એણે (2), વિદ્યાર્થીઓ (2), વેપારીઓ (2), ખેડૂતો (2), જુદી (2), પાડી (2), સરહદ (2), ફાટી (2), ખાન (2), અબ્દુલ (2), ફેબ્રુઆરી (2), જુદા (2), કાયદા (2), બોંબ (2), રહેવા (2), અપીલ (2), સરકારને (2), દબાવી (2), ઉતારી (2), વાઇસરૉય (2), માટેના (2), લૉર્ડ (2), ઠેકાણે (2), પડતા (2), માહિતી (2), ચોકીઓ (2), સાથીઓ (2), ઝવેરી (2), અવાજમાં (2), પાડ્યું (2), ચાર (2), નેતાઓની (2), ફેલાઈ (2), મેદાનમાં (2), એનું (2), રાખવામાં (2), મહેતા (2), ઠેરઠેર (2), નીકળી (2), બચાવવા (2), દિવસ (2), પડ્યો (2), રેલવે (2), તાર (2), સળગાવી (2), શહેરોમાં (2), શાંતિ (2), જેલમાં (2), જવાના (2), જવાહરલાલ (2), વર્કિંગ (2), કમિટી (2), ગેરકાનૂની (2), સંગઠન (2), bose (2), નેતાજી (2), સુભાષ (2), ચંદ્ર (2), યુદ્ધની (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), પ્રમુખપદે (2), સિંગાપુર (2), થયેલા (2), સૈનિકોમાં (2), મૂકીને (2), યુદ્ધ (2), ભરતી (2), સ્વામી (2), કાઢી (2), વિચારવું (2), બનાવવાનો (2), સંસ્થા (2), મુખ્યત્વે (2), માગતા (2), ભારતમાંથી (2), પ્રયત્ન (2), દીધું (2), માગતી (2), રાજકારણમાં (2), જાપાનની (2), વિનંતી (2), બોઝે (2), મારફતે (2), સિંગાપુરમાં (2), રાઘવને (2), સમજાવ્યો (2), મુદ્દા (2), આઝાદી (2), યોગ્ય (2), કંઈક (2), કરવું (2), મલાયામાં (2), વ્યવસ્થા (2), મોટું (2), દુશ્મન (2), બનાવવાનું (2), દેશોમાં (2), મેળવી (2), સામેલ (2), હકીકત (2), સ્વાગત (2), બોઝ (2), હિન્દુસ્તાનીઓને (2), ધારણા (2), પાછળ (2), જોશ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), ભરી (2), એમનો (2), સંકળાયેલો (2), એકબીજા (2), એમનું (2), વિશ્વને (2), અવાજ (2), વધી (2), ગયો (2), વાક્ય (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), ખરેખર (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), બરાબર (2), કલકત્તામાં (2), સાબિત (2), સામ્રાજ્યના (2), હાથ (2), ઓછી (2), મારું (2), સારી (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), ઊભી (2), અસાધારણ (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), ખોલી (2), સંકુચિત (2), ઇચ્છા (2), પરથી (2), જેટલો (2), વ્યાપક (2), હોવો (2), સમુદ્ર (2), વિચાર (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), માણસમાં (2), નું (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), ગામ (2), પોતાનો (2), બધાં (2), હંમેશાં (2), અંત (2), વિસ્તરે (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), કહેતા (2), ઇતિહાસમાં (2), રાખી (2), નવો (2), દુનિયામાં (2), કરવી (2), આવાં (2), કેથોલિક (2), વ્યવસ્થામાં (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), ફરજ (2), પ્રખ્યાત (2), જીવનભર (2), હિંસાનો (2), બનેલા (2), ધ્યાન (2), કર્તવ્ય (2), પોલિશ (2), ૧૯૪૩માં (2), શકતી (2), જર્મન (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), ૧૯૪૦માં (2), ખુદાઈ (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), સમજી (2), પ્રયત્નો (2), ૧૯૪૭ (2), સમુદ્રના (2), ગુનો (2), બેઠેલા (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), એવો (2), અર્થઘટન (2), ઘણી (2), દુનિયાને (2), વસાહતી (2), સત્તા (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), પોતાનાં (2), કાયદેસરતા (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), ભાગલા (2), લાવવામાં (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), રાજ્ય (2), રાષ્ટ્ર (2), ઘણીવાર (2), દોર (2), દર્શાવે (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), પુસ્તક (2), ટકી (2), પાછા (2), મતે (2), સદ્ (2), શરૂઆતમાં (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), તેમનાં (2), હોઈ (2), મહત્વનો (2), જુબાની (2), પાનું (2), નૈતિકતાના (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), માન્યતા (2), વસ્તુ (2), સ્થિત (2), અનુભવ (2), ચાલે (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), મુદ્દો (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), વિશ્વાસ (2), બુરાઈની (2), વર્તમાનમાં (2), કામો (2), વર્તમાન (2), મેં (2), આવ્યાં (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), સાથેની (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), માને (2), દર્શન (2), જીવનને (2), મળ્યો (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), રાજકારણની (2), સમર્પિત (2), અધ્યાપન (2), પગાર (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), વ્યાખ્યાન (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, for, 139, વિભાગ, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, usha, mehta, શરૂઆતના, હાંફી, લેવાથી, દબાઈ, પહેલાંના, સત્યાગ્રહથી, પ્રકારનું, ઑક્ટોબરમાં, જિલ્લો, ભયંકર, વાવાઝોડાનો, શિકાર, બન્યો, મોટી, સંખ્યામાં, પોલિસો, ડિસેમ્બરે, તામ્રલિપ્તમાં, સરકારની, સતીશચંદ્ર, સામંત, સરમુખત્યાર, પછીની, ૨૬મી, જાન્યુઆરીએ, સંકલ્પ, દિને, નંદીગ્રામ, તામલૂક, મહીષાદલમાં, તામ્રલિપ્ત, ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી, રોગો, મુલ્કી, ફોજદારી, નિશાળો, ખાતાં, કર્યાં, હકુમતનું, નામનિશાન, ૨૯મી, ભીડને, સરઘસાકારે, શહેર, ભણી, જતાં, રોકી, વાહિનીના, વોલંટિયરો, પચાસ, હજારના, સરઘસની, આગેવાની, ચોકી, ત્રાટક્યા, બંગાળ, આક્રમણનો, લોકોમાંથી, હજારને, વાહિની, સામેની, લડતમાં, ચોકીઓને, કેટલાયે, નોકરોને, કરવાનાં, વચનો, સુધીની, મુસાફરીનાં, ભાડાં, આપીને, છોડ્યા, બલિયા, ગઢવાલ, મૂંગેર, મધ્ય, સાતારામાં, સશસ્ત્ર, દળો, ધ્વસ્ત, બંગાળના, માથાના, દુખાવા, નીવડી, અડગ, પોલીસનો, નુકસાન, વિસ્તારમાં, ત્રાટકશે, બીકમાં, ઍપ્રિલથી, દમનકારી, પગલાં, સાઇકલો, ઘરવખરી, જપ્ત, ઊપજની, હાથમાં, ભાવો, ચડતા, જતા, રોષ, થયાના, મહિના, વેપારી, કોશિશ, રોકવા, હજારની, ભીડ, એકઠી, વીખેરવા, ગામવાસીઓ, ગામોમાં, ઝડતી, ૨૦૦, જણને, નેપાલની, સરહદે, ફ્રીડમ, નેપાલી, સત્તાએ, લોહિયાને, ભીંસમાં, સામસામે, ગોળીઓની, રમઝટ, હાથતાળી, દઈને, ૧૯૪૨ની, નવેમ્બરની, દિવાળી, ઉજવવામાં, મગ્ન, ઝારખંડ, હઝારીબાગની, સેંટ્રલ, દીવાલ, કૂદીને, વારાણસી, યુરોપિયન, વેશમાં, ભૂગર્ભમાં, ક્રાન્તિનું, સંચાલન, કાર્યકરોને, સમાજવાદી, અત્યંત, સાથીઓમાં, અહિંસાની, મર્યાદિત, કોઈક, સ્થળેથી, કેટલાંય, નિવેદનો, પાડ્યાં, છૂપા, વેશે, ફરીને, ફેલાવ્યું, પકડવા, રૂપિયાનું, ઇનામ, બાતમી, આવતાં, ઇનામની, રકમ, રૂપિયા, ગુપ્ત, aiccની, ઑફિસ, મરો, સ્લોગન, મુદ્દાનો, કાર્યક્ર્મ, કોંગ્રેસનું, લક્ષ્ય, વહીવટીતંત્રને, ખોરવી, નાખવાનું, મજૂરો, વર્ગો, ભૂગર્ભ, aiccએ, અપીલો, ઑક્ટોબરના, અંતમાં, વાયવ્ય, તોફાનો, નીકળ્યાં, ગફ્ફાર, ખાનને, લેવાયા, ૧૯૪૩, સુધીમાં, વ્યક્તિઓ, જેલોમાં, ૧૫૭, પકડાયા, પ્રેરિત, તોફાનોમાં, હિન્દુ, રમખાણ, લીગે, મુસલમાનોને, આંદોલનથી, કમ્યુનિસ્ટો, આંદોલનમાં, મુંબઈમાં, મિલો, ચાલુ, વિદ્રોહને, દેવા, બટાલિયનો, જનતાને, નાથવાની, કોશિશમાં, હવાઈદળના, કર્મચારીઓનાં, મોત, ઓરિસ્સાના, બાલાસોર, જિલ્લાના, ગામે, શહીદ, લિન્લિથગો, દરરોજ, પ્રધાન, ઍમરીને, મોકલતો, બધે, કાબૂમાં, હોવાનું, લખતો, નવાં, સ્થળોએ, તોફાન, નીકળવાના, પાંચમી, સપ્ટેમ્બરના, રિપોર્ટમાં, આખા, ભીડે, હુમલા, સદંતર, પામી, ૩૪૦ના, જાન, ૬૦૦, ઘાયલ, પૂરો, થયો, ઘટનાઓમાં, કર્મચારીઓ, ૧૪મી, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્ત, બાબુભાઈ, ઠક્કરે, શિકાગો, રેડિયોના, માલિક, નાનકા, મોટવાણીએ, ઉપકરણો, આપ્યાં, ટેકનિશિયનોને, ચલાવવાની, સોંપી, ૨૭મી, ઉષાબેનના, રેડિયોનાં, પ્રસારણો, અચ્યુત, પટવર્ધન, પુરુષોત્તમ, ત્રિકમદાસ, પોલીસથી, બચવા, સ્ટેશનને, જગ્યાએથી, બીજે, પડતું, નવેમ્બરમાં, સાથીઓને, વર્ષની, કેદની, સવાર, પડતાં, ધરપકડના, વાયુવેગે, એકઠા, લાગ્યા, બદલીને, મેદાન, યુવાનોએ, સંભાળી, વર્ષનાં, ત્રિરંગો, લહેરાવ્યો, ઉશ્કેરાયેલાં, ટોળાંઓ, પડ્યાં, બિલ્ડિંગો, સંપત્તિને, નુકસાનથી, કેટલાંયે, લાઠીચાર્જ, દસમીએ, ગોળીબારમાં, મદ્રાસ, તેનાલી, ટોળાએ, માલસામાનના, શેડ, લૂંટી, ટેલીફોન, લાઇનો, કાપી, ટ્રેનોને, લખનઉ, કાનપુર, અમદાવાદ, ઔદ્યોગિક, અશાંતિ, પટનાના, સ્ટેશનની, ખાનાખરાબી, અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા, ઊકળાટ, ક્લકત્તા, ઢાકામાં, સરકારનો, આરોપ, સીધી, વિદ્યાર્થીઓને, ભાંગફોડ, ઉશ્કેરે, તોડફોડનું, નિશાન, આગલી, મધરાતે, ધરપકડ, ટ્રેનમાં, બેસાડી, દેવાયા, ચિંચવડ, કેટલાકને, યરવડા, ઊતર્યા, પૂના, રોકાવાની, રહસ્યભરી, સિગ્નલ, મળતાં, રોકાઈ, શંકરરાવ, ટ્રેનની, બારીઓમાંથી, ઘૂસી, digએ, અટકાવ્યા, ગુસ્સામાં, થોડી, ધક્કામુક્કી, સરવાળે, કમિટીના, શાંતિથી, અહમદનગર, મેદાનમાંથી, સંગ્રામ, aicc, દીધાં, ગુજરાતની, સમિતિઓ, ગુજરાત, કોંગ્રેસની, સમિતિ, મહારાષ્ટ્ર, કર્ણાટકની, સમિતિને, મીટિંગો, જિલ્લા, મેજિસ્ટ્રેટની, પરવાનગી, ફરજિયાત, બનાવાયું, ઊભા, શમિયાણા, હાઉસ, વિઠ્ઠલ, સદન, સરોજિની, કુટિર, દાદાભાઈ, મંઝિલ, જિન્ના, હૉલ, સ્થળો, કબજો, ઓળખાતાં, સંગઠનો, મરણિયો, જંગ, ખેલી, લેવાનો, સાતમી, મીટિંગમાં, આખરીનામું, નવમીથી, subhashchandra, netaji, subhash, chandra, his, life, work, translated, from, gujarati, બોઝઃ, લેખકઃ, મોહનલાલ, સોપાન, પ્રકાશન, ૧૯૪૬, સંદર્ભઃ, બર્મામાં, રંગૂન, યંગોન, માનસિક, દબાણમાં, ક્રિપ્સ, મિશન, નોંધ, લેવી, કમર, કસતા, સુભાષચંદ્ર, લીગના, બનાવવાના, બ્રિટને, વિમાની, હોનારતમાં, મૃત્યુના, પ્રસારિત, અફવા, બેઠક, મળી, સત્તાવાર, સૈનિકોને, સિંઘના, તાબામાં, સોંપવાની, જાહેરાત, ina, સેનાના, કમાંડર, પ્રતિનિધિઓએ, રાસ, બિહારી, બોઝના, મળવાનું, કબ્જો, કમાંડરે, મનાવી, વફાદારીના, સોગંદ, બનાવે, લડવા, કેપ્ટન, હિન્દ્દુસ્તાની, સંમત, સૌનો, ગાંધીએ, ચલાવ્યું, સેનામાં, માલસામાન, રોકવાનો, નિષ્ક્રિય, વાપરવાનો, સત્યાનંદે, આસ્થાના, નિવેદનમાંથી, નાખ્યો, જોતાં, દિવસની, બેઠકમાં, સરકારના, સહકારથી, થાઈલેંડથી, કાઉંસિલના, સત્યાનંદ, પુરી, કાર્યક્રમો, ટેકામાં, સંસ્થાના, નેતાને, નહેરુએ, જાપાનમાં, દખલ, દેશદ્રોહી, થાઈલેંડની, કાઉંસિલને, કઠપુતળી, માની, લેવાશે, સ્વામીએ, ઉમેર્યું, બેંગકોકથી, સુભાષચન્દ્ર, બનવાની, સ્વીકાર, પ્રતિનિધિઓ, નેજા, પ્રમુખસ્થાન, સંભાળ્યું, વિનંતીથી, બેઠકનો, ભારતને, અપાવવાની, ફુજીવારાના, રાખ્યાઃ, ૧૯૪૨નું, નવું, ડંકો, વાગતો, ૧૫મી, ફેબ્રુઆરીએ, બ્રિટનનો, ગણાતા, ઊગતો, સૂરજ, લહેરાયો, આમતેમ, વેરવીખેર, છૂટી, ૧૭મીએ, સિત્તેર, હિન્દુસ્તાનીઓના, મિલિટરી, હેડ, ક્વાર્ટર્સમાં, મળવા, બોલાવ્યા, ગણે, મરજીથી, બ્રિટનના, બ્રિટનથી, માગે, એશિયાના, સૂચન, માગ્યો, ૯મી, ૧૦મી, નોકરો, હિન્દી, અધિકારીઓ, પરિષદ, યોજી, ભારતીયોના, મનમાં, ઇરાદા, અંગે, શંકાઓ, દાખલા, જીત, પરિષદમાં, નિરીક્ષકો, બ્રિટનની, મમતા, બનાવવામાં, દેખાડી, થાઈલૅંડમાં, લીગની, અંગ્રેજ, પાટનગરને, કલકત્તાથી, ખસેડ્યું, હાર્ડિંગ, આવ્યો, વાજતેગાજતે, સરઘસ, ચાંદની, ચોકમાં, ફેંકાયો, યોજનામાં, ભાગીને, ક્રાન્તિકારી, દેશપ્રેમી, સાથીઓએ, સુભાષબાબુએ, જાણવા, થોડા, હાથે, માર, ખાતું, જનતામાં, વધતું, જતું, મળતો, હિંસાને, અનિવાર્ય, માનનારા, ક્રાન્તિકારીઓ, બાજુથી, નેતૃત્વ, વિરાટ, સમુદાયના, સંગ્રામમાંથી, પ્ર્રેરણા, એમનાં, અદમ્ય, સાહસ, બલિદાનો, દેતાં, સુભાષબાબુનો, દેતો, શીખ્યા, પ્રકારનો, લડાયેલા, બન્ને, સંઘર્ષોએ, અસર, ફોજમાં, રહેતા, ભારતવાસીએ, સુભાષબાબુની, ફોજના, વીરો, કુમાર, સહગલ, શાહ, નવાઝ, ગુરબખ્શ, ઢિલ્લોં, લાલ, કિલ્લામાં, કેસ, ચાલ્યો, વકીલ, બચાવ, પક્ષે, જોડાનારાઓમાં, સંદર્ભમાં, જવાનું, હિટલરે, સબમરીન, મોકલી, ટેકો, બીડું, ઝડપી, સંપર્ક, થવાનો, ભૂમિકા, ભજવી, અલોપ, રશિયામાંથી, જર્મની, પહોંચવું, ભૂમિકાની, સુભાષબાબુનું, પરાક્રમ, dilip, simeon, ૦૦૦૦, સ્વાભાવિક, વર્તુળે, ઘેરી, ઈન્ડિયા, રેડિયોએ, જન્મદિવસ, પ્રસારણ, સાંભળવા, રેડિયોને, રેંટિયો, તમને, ચરખાનો, મીઠો, લાગ્યો, માનવતાનું, ઉદાસ, સંગીત, સાંભળ્યું, ચરખો, નાનું, લાકડાનું, પૈડું, હત્યાના, સમાચારથી, વિશ્વભરમાં, શોકની, લાગણી, જેનાથી, રેંટિયા, અવાજનો, પડઘો, અનેકગણો, આલ્બર્ટ, આઈન્સ્ટાઈનનું, વિશ્વવિખ્યાત, આવનારી, પેઢીઓ, ભાગ્યે, માનશે, માંસ, લોહીનો, બનેલો, પૃથ્વી, ઓછા, ૨૦૦૦, બીબીસી, ન્યૂઝ, આવેલા, વૈશ્વિક, સર્વેમાં, વાચકોએ, ગાંધીને, વર્ષના, મહાન, વ્યક્તિત્વ, લગભગ, ૩૦૦૦, વિચારક, હેરાક્લિટસે, તેટલા, રસ્તાઓ, અંતિમ, શોધી, ગાંધીજીનો, પ્લેટોએ, ગુફા, રૂપકાત્મક, કુદરતી, અજ્ઞાન, વાર્તાનું, નીકળેલો, પ્રવાસી, ફરે, અનુભવો, યાત્રા, ઉપવાસથી, ગુના, કરનારાઓના, અંતરાત્માને, હચમચાવી, વિરોધીઓમાંના, એકના, કાળી, પટ્ટી, બાંધનારા, એંગ્લો, ઇન્ડિયન, પોલીસકર્મીઓ, લાગી, ભક્ત, મહિલાઓ, આભાર, રૂપે, પૂજાનું, આયોજન, સામગ્રી, વેચીને, ગરીબોમાં, વહેંચવાનું, સ્ત્રીઓએ, ભારતમાં, શાસનના, જૂથોએ, સંકલન, ઉપલબ્ધ, તકો, ગુમાવી, નફરત, વિનાશ, આદરની, નિરાશ, નિરાશા, વૃત્તિઓને, જાગૃત, ગૌરવની, આપણામાં, સૌહાર્દની, ૧૯૪૮માં, ઉપવાસનો, હિંમત, ધરાવતી, તરફથી, પર્યાવરણથી, યુદ્ધો, તમામ, સમસ્યાઓના, માર્ગો, દેશભક્ત, અર્થમાં, રાષ્ટ્રવાદી, જાણી, પ્રદેશભારતની, વિસ્તરી, નહીંતર, વર્તુળનો, શોધ્યો, ફરીથી, નજર, નાખવાની, જુલાઈ, 1946, ભલે, કલ્પનાશક્તિનું, માનવજાત, સ્વપ્નને, બનાવવાની, યુક્લિડ, ધાં, આપશે, તેમાંથી, મેળવશે, તુક્કા, કહીને, હાંસી, ઉડાવી, વિચારવાની, બહારનું, શક્તિનો, કચડી, નાખવા, જેનો, અભિન્ન, ભવ્યતામાં, સહભાગી, વ્યક્તિઓથી, ગામડાઓથી, માળખું, વર્તુળોથી, ફેલાતાં, ગળી, પિરામિડ, શિખરને, પાયામાંથી, દરિયાઈ, ગામોના, મરવા, વિસ્તરીને, ઘમંડી, નમ્ર, વિસ્તરતું, સંસ્કૃતિનું, જૂનું, અનંતતાનું, પ્રતિનિધિત્વ, જેની, બહારની, વિસ્તરતાં, નજીકનાથી, માનવતાને, આવરી, સામ્રાજ્યશાહી, વર્ચસ્વનું, એકતાના, સપના, જુએ, દ્રી, સમુ, ઇતિહાસનાં, મોજાં, બળવો, પોકાર્યો, મોજાંઓનો, સીધો, ઉપરોક્ત, અજાણ્યાઓને, પાડતાં, સાધન, ઇતિહાસને, વિનાશની, દસ્તાવેજ, ભાવનાની, શોધવાનો, જસતની, ખાણમાં, ચાંદી, શોધવાની, શકો, નિયમો, અનિવાર્યતાને, સ્વીકારવાનો, ૧૯૨૬, પત્રકારના, પ્રશ્નના, જવાબમાં, ૪૧૫, ઇતિહાસનું, બનાવવો, કર્મની


Text of the page (random words):
ના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું ૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ઊગતો સૂરજ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી બે દિવસ પછી ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ દુશ્મન દેશના નાગરિક છે પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો ૯મી ૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી દાખલા તરીકે મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા માત્ર નિરીક્ષકો મોકલ્યા હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ ના નેજા હેઠળ મળ્યા એન રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં અને બીજું જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦ ૦૦૦ અને મલાયામાં ૬૦ ૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે અંતે સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ અહિંસા શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે આ બધું જોતાં હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય આઝાદ હિંદ ફોજ સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા ૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી એમણે ઇંડિયન નૅશનલ આર્મી ina શરૂ કરવા અપીલ કરી કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું એ વખતે જાપાને બર્મામાં રંગૂન હવે યંગોન સર કરી લીધું હતું આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું તેની નોંધ લેવી જોઈએ એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા એ સત્ય કે અફવા ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 21 01 2025 02 02 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 martyrs of indian freedom struggle 63 quit india 1 ભારત છોડો ૧ કોંગ્રેસે હવે મરણિયો જંગ ખેલી લેવાનો નિર્ણય કરી લીધો સાતમી અને આઠમી ઑગસ્ટે એક મીટિંગમાં સરકારને આખરીનામું આપવાનું નક્કી કરી લીધું અને નવમીથી ભારત છોડો આંદોલન શરૂ કરવાની તૈયારી કરી લીધી નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થાય તે પહેલાં સરકારે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી aicc અને કોંગ્રેસ વર્કિંગ કમિટી તરીકે ઓળખાતાં સંગઠનો ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ વિઠ્ઠલ સદન સરોજિની કુટિર દાદાભાઈ મંઝિલ જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો ગાંધીજી સહિત બધા નેતાઓની આગલી મધરાતે જ ધરપકડ કરી લેવાઈ અને ટ્રેનમાં બેસાડી દેવાયા ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના digએ એમને અટકાવ્યા નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ સરવાળે ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ આ બાજુ સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતાં એમણે ત્રિરંગો લહેરાવ્યો ઠેરઠેર ઉશ્કેરાયેલાં ટોળાંઓ નીકળી પડ્યાં અને સરકારી બિલ્ડિંગો અને રેલવેની સંપત્તિને નુકસાનથી બચાવવા પોલીસને બે દિવસ સુધી તો કેટલાંયે ઠેકાણે લાઠીચાર્જ કરવો પડ્યો દસમીએ પોલીસના ગોળીબારમાં છ જણ માર્યા ગયા મદ્રાસ પ્રાંતમાં તેનાલી રેલવે સ્ટેશને ટોળાએ માલસામાનના શેડ લૂંટી લીધા તાર ટેલીફોન લાઇનો કાપી નાખી બે ટ્રેનોને સળગાવી નાખી લખનઉ કાનપુર મુંબઈ નાગપુર અમદાવાદ વગેરે ઔદ્યોગિક શહેરોમાં ભારે અશાંતિ હતી બિહારમાં શાંતિ નહોતી પટનાના રેલવે સ્ટેશનની ભારે ખાનાખરાબી થઈ અલ્હાબાદ બનારસ કલકત્તા ઢાકા વગેરે શહેરોમાં ભારે ઊકળાટ હતો ક્લકત્તા અને ઢાકામાં તો પોલીસે ગોળીબાર પણ કર્યો સરકારનો આરોપ હતો કે કોંગ્રેસ હવે સીધી રીતે વિદ્યાર્થીઓને ભાંગફોડ માટે ઉશ્કેરે છે તોડફોડનું નિશાન સંદેશ સેવાઓ અને ટ્રેન સેવાઓ હતી ૧૪મી ઑગસ્ટે ઉષાબેન અને એમના સાથીઓ વિઠ્ઠલભાઈ ઝવેરી ચંદ્રકાન્ત ઝવેરી અને બાબુભાઈ ઠક્કરે એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું શિકાગો રેડિયોના માલિક નાનકા મોટવાણીએ એના માટે ઉપકરણો આપ્યાં અને પોતાના ટેકનિશિયનોને રેડિયો સ્ટેશન ચલાવવાની જવાબદારી સોંપી ૨૭મી ઑગસ્ટે ઉષાબેનના અવાજમાં કોંગ્રેસ રેડિયોનાં પ્રસારણો શરૂ થયાં કોંગ્રેસના નેતાઓ રામ મનોહર લોહિયા અચ્યુત પટવર્ધન પુરુષોત્તમ ત્રિકમદાસ વગેરે પણ એમને મદદ કરતા પોલીસથી બચવા રેડિયો સ્ટેશનને એક જગ્યાએથી બીજે લઈ જવું પડતું અંતે નવેમ્બરમાં પોલીસે આ સ્ટેશન પકડી પાડ્યું ઉષાબેન અને એમના સાથીઓને ચાર વર્ષની કેદની સજા થઈ વાઇસરૉય લિન્લિથગો દરરોજ હિંદ માટેના બ્રિટિશ પ્રધાન લૉર્ડ ઍમરીને રિપોર્ટ મોકલતો તેમાં બધે ઠેકાણે સ્થિતિ કાબૂમાં હોવાનું લખતો પણ તે સાથે નવાં સ્થળોએ તોફાન ફાટી નીકળવાના સમાચાર પણ આપવા પડતા હતા પાંચમી સપ્ટેમ્બરના એના રિપોર્ટમાં માહિતી આપી છે કે આખા દેશમાં ૬૫ પોલીસ ચોકીઓ પર ભીડે હુમલા કર્યા તેમાં ૪૦ ચોકીઓ સદંતર નાશ પામી ૩૪૦ના જાન ગયા અને ૬૦૦ ઘાયલ થયા અને હજી આંદોલનને એક મહિનો પણ પૂરો નહોતો થયો આ ઘટનાઓમાં ૨૮ પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા સરકારે વિદ્રોહને દબાવી દેવા માટે ૫૭ લશ્કરી બટાલિયનો ઉતારી જનતાને નાથવાની કોશિશમાં ૧૧ સૈનિકો અને બે હવાઈદળના કર્મચારીઓનાં મોત થયાં ૨૮મી સપ્ટેમ્બરે ઓરિસ્સાના બાલાસોર જિલ્લાના એક ગામે પોલીસે ગોળીબાર કર્યો તેમાં ૨૯ જણ શહીદ થયા ઑક્ટોબરના અંતમાં વાયવ્ય સરહદ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં અને ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને કેદ કરી લેવાયા ફેબ્રુઆરી ૧૯૪૩ સુધીમાં ૪૦ ૦૦૦ વ્યક્તિઓ જુદા જુદા કાયદા હેઠળ જેલોમાં હતી અને ૧૫૭ બોંબ કેસો પણ પકડાયા સરકારી રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ પ્રેરિત તોફાનોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ કે મુસ્લિમ નેતાઓ નહોતા જોડાયા પરંતુ હિન્દુ મુસ્લિમ રમખાણ ન થયાં મુસ્લિમ લીગે મુસલમાનોને આ આંદોલનથી દૂર રહેવા અપીલ કરી હતી કમ્યુનિસ્ટો પણ આંદોલનમાં કોંગ્રેસ સાથે નહોતા અને એમણે મુંબઈમાં મિલો ફરી ચાલુ થાય તેમાં સરકારને મદદ કરી એક ગુપ્ત aiccની ઑફિસ પણ શરૂ થઈ એણે કરો યા મરો ના ગાંધીજીના સ્લોગન સાથે ૧૨ મુદ્દાનો કાર્યક્ર્મ લોકોને આપ્યો કોંગ્રેસનું લક્ષ્ય વહીવટીતંત્રને સંપૂર્ણ ખોરવી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ વેપારીઓ ખેડૂતો મજૂરો એમ બધા વર્ગો માટે ભૂગર્ભ aiccએ જુદી જુદી અપીલો બહાર પાડી જયપ્રકાશ નારાયણ ૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર હવે ઝારખંડ ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા જે પી સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા જે પી માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે એમણે દેશમાં કોઈક સ્થળેથી કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ભારત છોડો આંદોલનને ફેલાવ્યું સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે પી વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ફ્રીડમ બ્રિગેડ ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે પી અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા જનતા સરકારો યુક્ત પ્રાંતમાં બલિયા ગઢવાલ બિહારમાં મૂંગેર મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને વિદ્યુત વાહિની બનાવી હતી હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા ૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા ૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી સતીશચંદ્ર સામંત એના પહેલા સરમુખત્યાર બન્યા તે પછીની ૨૬મી જાન્યુઆરીએ કોંગ્રેસના સંકલ્પ દિને સૂતાહાટા નંદીગ્રામ તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની તામ્રલિપ્ત સરકારે ડાકુઓ ચોરો દુકાળ ચેપી રોગો મુલ્કી અને ફોજદારી કેસો નિશાળો સૈનિકો પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી ભારત છોડો આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું like loading author dipak dholakia posted on 06 01 2025 05 01 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle quit india usha mehta web gurjari leave a comment on martyrs of indian freedom struggle 63 quit india 1 ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 279 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2025/01/30/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com" Verify

Verified site has: 182 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-182


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2025/01/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=234.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=381.0

Meta Tags

title="2025"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2025 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during January 2025"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size286512
load time (s)0.724374
redirect count1
speed download87274
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"