If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2017/04 - 2017.

site address: wallsofignorance.wordpress.com/2017/04 redirected to: wallsofignorance.wordpress.com/2017/04

site title: 2017

Our opinion (on Sunday 16 August 2026 6:35:21 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 6 hours ago
Meta tags:
description=5 posts published by Dipak Dholakia during April 2017;

Headings (most frequently used words):

dipak, science, samachar, episode, dholakia, spam, blocked, મહિનો, એપ્રિલ, 2017, 12, 11, shantabai, dhanaji, dani, the, ist, week, of, april, before, 100, years, mathematicians, niels, henrik, abel, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (103), માટે (43), હતી (38), 2017 (37), હોય (36), એટલે (35), કરી (31), પછી (30), પરંતુ (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), #એપ્રિલ (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), માર્ચ (25), જૂન (24), 2016 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), એમણે (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતું (22), હતો (19), સાથે (19), એમની (19), આપણે (19), 2013 (18), 2022 (18), નહીં (18), એમને (18), કરે (18), હતા (18), નથી (17), બહુ (17), 2011 (16), એમાં (16), કોઈ (16), કરતાં (16), એને (16), ત્યારે (15), અથવા (15), શરૂ (14), 2014 (14), dipak (14), કામ (14), રીતે (14), એનો (14), આવી (14), 2025 (13), મળી (13), એની (13), થયું (13), આબેલને (13), dholakia (12), અહીં (12), આબેલ (12), થયો (12), ગયો (12), સામે (12), હવે (11), કહે (11), તરીકે (11), કહ્યું (11), થાય (11), યુદ્ધ (11), મારી (10), એના (10), કરીને (10), જાય (10), સુધી (10), એવું (10), એમના (10), પડી (10), થયા (10), ગ્રુપ (9), પહેલાં (9), જેમ (9), કર્યું (9), તેમ (9), વાત (9), વર્ષ (9), ફૉર્મ્યૂલા (9), કંઈ (9), સંદર્ભઃ (9), જોવા (9), martyrs (8), freedom (8), struggle (8), આવે (8), વધારે (8), ગણિતશાસ્ત્રીઓ (8), આબેલના (8), પ્રકાશિત (8), કર્યો (8), ડિગ્રી (8), મદદ (8), આથી (8), દીકરી (8), વિટામિન (8), ચશ્માં (8), ડાએટ (8), બારી (7), indian (7), લેખ (7), કેમ (7), છતાં (7), મળે (7), શું (7), આબેલે (7), ગયા (7), એવી (7), લાગે (7), એણે (7), બની (7), વખતે (7), કારણે (7), પાસે (7), જીવન (7), એટલું (7), માત્ર (7), વાર (7), યુદ્ધમાં (7), અસર (7), પેદા (7), science (7), like (6), uncategorized (6), દીપક (6), ધોળકિયા (6), આવ્યો (6), બધા (6), જોઈએ (6), છીએ (6), મળ્યું (6), સરકારે (6), સમય (6), બીજી (6), ક્રેલે (6), રહ્યા (6), કર્યા (6), પડે (6), મળ્યા (6), એમનો (6), આજે (6), પોતાની (6), યુનિવર્સિટીના (6), જર્મની (6), વચ્ચે (6), લોકો (6), પાપ (6), samachar (6), કરો (5), નામ (5), શોધો (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), થિયરી (5), તમે (5), સામાન્ય (5), તરફ (5), બહાર (5), વ્યવસ્થા (5), સમીકરણ (5), ખાસ (5), નૉર્વે (5), પ્રોફેસર (5), હાથમાં (5), આશા (5), જશે (5), મૃત્યુ (5), બીજા (5), વિશે (5), નહોતો (5), મૂળ (5), ગણિતમાં (5), એનું (5), અર્થ (5), ઘણા (5), બહુપદી (5), આપી (5), આગળ (5), અંતે (5), મનમાં (5), બ્રિટનની (5), ભારે (5), અમેરિકા (5), આપણી (5), દીકરીને (5), બાપે (5), પ્રમાણે (5), સંશોધકો (5), ટર્પિન (5), ઉપર (5), નંબર (5), સંકેતો (5), સોડા (5), blocked (4), નવી (4), spam (4), adventurous (4), subhashbabu (4), દ્વારા (4), abel (4), પરથી (4), બીજો (4), કહી (4), બાજુ (4), સ્થિતિ (4), બધી (4), ફેરફાર (4), તેને (4), ઉપરના (4), બન્ને (4), જતાં (4), ગણિત (4), પ્રયાસ (4), તેના (4), ગણિતના (4), જાણતા (4), હશે (4), ઓછું (4), પુરસ્કાર (4), યુનિવર્સિટીએ (4), દિવસ (4), સંશોધનો (4), હતાં (4), કરતા (4), શિક્ષક (4), આપવા (4), ખરાબ (4), બદલે (4), ત્યાં (4), પોતે (4), દીધો (4), શકે (4), નહોતી (4), ઘાત (4), આનો (4), શકાય (4), પહેલી (4), હાલત (4), ગયું (4), લીધી (4), બધું (4), માં (4), ઘરમાં (4), એવા (4), leave (4), comment (4), બ્રિટન (4), કરશે (4), લાગી (4), આંદોલન (4), ઊભી (4), કરવાની (4), કારણ (4), ઉપયોગ (4), સૈનિકોને (4), મોરચે (4), આવ્યા (4), સૈનિકો (4), જર્મનીએ (4), દરેક (4), કરવાનું (4), આપે (4), અમેરિકાના (4), ટેલીગ્રામ (4), જાહેર (4), હજી (4), વર્ષની (4), પોતાનું (4), આમાં (4), શાંતાબાઈ (4), ડિપ્રેસ્ડ (4), episode (4), આયર્ન (4), સૂક્ષ્મ (4), વૈજ્ઞાનિકો (4), ફૂગ (4), હોઈએ (4), દેખાય (4), લેન્સ (4), જાગ્રતાવસ્થાથી (4), મગજ (4), પીતા (4), કોશો (4), ગ્લુકોઝ (4), this (3), wordpress (3), com (3), રહ્યું (3), other (3), પસંદ (3), mathematicians (3), niels (3), henrik (3), webgurjari (3), ઘણી (3), તકતી (3), શકો (3), આને (3), સમમિતિ (3), એમાંથી (3), નિયમ (3), જરૂર (3), સાચો (3), રહે (3), સરવાળો (3), કરીએ (3), જગ્યા (3), દાખલા (3), વગેરે (3), પ્રક્રિયા (3), ભાષામાં (3), અમૂર્ત (3), ક્ષેત્રમાં (3), આબેલનું (3), પ્રમેય (3), શક્ય (3), ભારત (3), ગણિતશાસ્ત્રી (3), સરકાર (3), નિમિત્તે (3), અવસાન (3), બર્લિન (3), નીમણૂક (3), આબેલનો (3), પત્ર (3), મળ્યો (3), ખબર (3), યુનિવર્સિટીમાં (3), અંત (3), કોશિશ (3), યુનિવર્સિટી (3), દીધું (3), ઘરે (3), આવ્યું (3), પૅરિસ (3), નહોતા (3), ફરી (3), સંમત (3), પહેલા (3), ત્રણ (3), સવાલ (3), આબેલની (3), કદર (3), થતાં (3), ગાઉસ (3), મિત્રને (3), છેઃ (3), લાગ્યો (3), ગાઉસને (3), જુદા (3), લઈને (3), સારા (3), theorem (3), ઓળખાય (3), ઉકેલ (3), જવાબ (3), દરમિયાન (3), લીધા (3), પડ્યો (3), રહ્યો (3), ફ્રેન્ચ (3), અભ્યાસ (3), જવા (3), ઉંમર (3), લાગ્યું (3), દેશમાં (3), જીવ (3), નીલ્સ (3), લીધું (3), નવા (3), છોડી (3), week (3), april (3), સામાજિક (3), ભારતના (3), લાંબા (3), વખત (3), વિરુદ્ધ (3), અલગ (3), વધી (3), ગાંધીજીએ (3), લાભ (3), બ્રિટને (3), અમેરિકી (3), અર્થતંત્ર (3), કરવામાં (3), બંધ (3), ગયાં (3), સતત (3), તટસ્થ (3), જહાજો (3), પોતાના (3), પડતાં (3), shantabai (3), dhanaji (3), dani (3), કરવા (3), શિક્ષણ (3), ખરેખર (3), મિત્ર (3), દાદાસાહેબ (3), પૂના (3), ક્લાસિસ (3), એમનું (3), હિંદુ (3), જન્મ (3), માએ (3), છોકરી (3), થઈને (3), માને (3), ધનાજી (3), તેવી (3), રાસાયણિક (3), પ્રતિક્રિયા (3), સૌથી (3), કદાચ (3), જુદી (3), જાઓ (3), વર્તે (3), આવાં (3), અવસ્થામાં (3), માદક (3), દેખાડે (3), લોકોને (3), સંબંધ (3), યાદશક્તિ (3), મીઠાં (3), લિવર (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 246 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), સંગ્રહ (2), india (2), email (2), address (2), સંદેશ (2), માહિતી (2), લઈએઃ (2), તકતીને (2), ફેરવો (2), ખૂણો (2), ડાબી (2), તમારા (2), હાથની (2), નજીક (2), બદલાઈ (2), થયેલા (2), ઘડિયાળના (2), બનાવી (2), વિશેષ (2), ઉદાહરણો (2), બને (2), જેવી (2), આબેલિયન (2), સેટ (2), પરિણામ (2), સંખ્યાઓનો (2), સંમેય (2), સંખ્યા (2), જીવનમાં (2), જવાની (2), ક્રિયા (2), હોવું (2), બધાં (2), સિદ્ધાંત (2), અભ્યાસીઓ (2), સહેલું (2), બહુમાન (2), ૨૦૦૨માં (2), વર્ષથી (2), શતાબ્દી (2), ટપાલ (2), ૧૯૨૯માં (2), છઠ્ઠી (2), ઍપ્રિલે (2), ક્રાન્તિકારી (2), મહિનાની (2), ઉંમરે (2), અરસામાં (2), નવાં (2), નોકરી (2), તેવા (2), પાછા (2), સ્કૂલમાં (2), ખાલી (2), હોલ્મ્બોને (2), હોલ્મ્બોએ (2), જગ્યાએ (2), મૂકવામાં (2), હોલ્મ્બો (2), તૈયાર (2), અવળે (2), તકલીફ (2), આપવામાં (2), તપાસ (2), એ્મના (2), ઊંચું (2), આંચકો (2), કર્યાં (2), વર્ષના (2), મૅગેઝિનના (2), અંકમાં (2), ગાઉસના (2), ગોતિન્જેન (2), મુલાકાત (2), જેણે (2), ઑગસ્ટ (2), વિચાર (2), મૅગેઝિન (2), કરવાનો (2), પહોંચ્યા (2), ગાઉસે (2), હોવાનું (2), વળી (2), બૈજિક (2), પડશે (2), બરાબર (2), આપ્યો (2), ક્વિન્ટિક (2), દેખાઈ (2), ક્વાર્ટિક (2), ચાર (2), ક્વાડ્રેટિક (2), કિંમત (2), પદની (2), ત્રીજી (2), નાં (2), ગણિતશાસ્ત્રીઓને (2), સમસ્યા (2), ઘાતાંક (2), તેવાં (2), વધવા (2), લાયક (2), સ્કૂલ (2), જઈને (2), સંપર્ક (2), આશામાં (2), ફ્રાન્સના (2), જર્મન (2), જવું (2), એ્મને (2), આખો (2), નીકળી (2), એટલો (2), બધો (2), વિશ્વાસ (2), લીધો (2), પ્રતિભાને (2), સાત (2), મોટા (2), બાળપણમાં (2), સોટી (2), લડાઈઓ (2), કુટુંબ (2), નહોતું (2), બેસીને (2), નજર (2), પિતા (2), માતા (2), મળતો (2), પાસેથી (2), એનાં (2), ભાઈ (2), નાની (2), આવતા (2), ઇતિહાસમાં (2), જેનો (2), the (2), ist (2), before (2), 100 (2), years (2), maari (2), baari (2), વિશ્વયુદ્ધે (2), રાજકીય (2), થવા (2), વિશ્વયુદ્ધ (2), પરિણામે (2), ગળ્યા (2), રહ્યાં (2), ૧૯૧૪થી (2), પાર્ટી (2), આઝાદી (2), ગાંધીજીનું (2), કહેવું (2), ગાંધીજીને (2), તરત (2), બ્રિટનના (2), લશ્કરમાં (2), ભરતી (2), અર્થતંત્રને (2), આની (2), લોકોમાં (2), લોકોનું (2), સમજૂતી (2), ભારતીય (2), યુરોપમાં (2), લાખ (2), જેવું (2), માટેના (2), ખેંચ (2), સ્ત્રીઓને (2), પૈસા (2), અમેરિકામાં (2), મતાધિકાર (2), મૂડીવાદી (2), અમેરિકાએ (2), યુદ્ધનો (2), ફાયદો (2), રશિયામાં (2), સોવિયેત (2), સંઘ (2), રશિયન (2), વિરોધ (2), લાગ્યા (2), નિર્ણય (2), વિલ્સને (2), કોંગ્રેસને (2), દેશોનાં (2), હોવો (2), આપણો (2), દેશે (2), નક્કી (2), સમગ્ર (2), મૅક્સિકોને (2), મૅક્સિકો (2), ન્યૂ (2), આપ્યું (2), જર્મનીના (2), વિદેશ (2), જૂઓ (2), દુનિયામાં (2), પહેલાંના (2), દીધા (2), writing (2), શાંતાબાઈએ (2), દલિતો (2), દલિતોના (2), વિસ્તારોમાં (2), પાણી (2), દલિત (2), ૧૯૬૮માં (2), પરિષદમાં (2), ધ્યાન (2), બીજાં (2), સોનું (2), વેચીને (2), પૅક્ટ (2), વિરુદ્ધના (2), અનામત (2), મતદાર (2), ભાગ (2), આંબેડકર (2), સીટો (2), શાંતાબાઈની (2), કૉલેજમાં (2), પ્રભાવ (2), ગાયકવાડ (2), બહેન (2), મળવાનું (2), દાણી (2), પૂરું (2), તાલીમ (2), ભેદ (2), ગામમાં (2), મુખ્ય (2), શાંતાને (2), ડબરા (2), જોયું (2), પૂછ્યું (2), ગરીબ (2), પહોંચી (2), માગે (2), શાંતા (2), શાંતાબાઈનો (2), મોટી (2), મોટો (2), આવતાં (2), સોનુને (2), મોકલે (2), ખાવા (2), વાળી (2), ઝૂંપડી (2), જમીન (2), રોજ (2), ઘાસ (2), ચાલે (2), રહી (2), જમવા (2), તેનાથી (2), પહેલો (2), મરાઠા (2), મહાર (2), ધનાજીને (2), સમજાવ્યું (2), અડકીએ (2), કહેવાય (2), અડકે (2), webgurjaari (2), જરાક (2), ગોળીઓ (2), આવા (2), નૅનોગ્રામ (2), ઉણપ (2), લોહીમાં (2), થશે (2), બન્યું (2), સાબીત (2), પાઇરાઇટના (2), અમુક (2), fool (2), પાઇરાઇટ્સ (2), જીવો (2), નવાઈ (2), ભાષા (2), ટર્પિનમાં (2), વાતચીત (2), બૅક્ટેરિયા (2), પ્રકારના (2), આપણા (2), થૅચર (2), lyra (2), તમને (2), આંખના (2), માસ્ત્રાન્જેલો (2), તમારાં (2), હમણાં (2), બનાવ્યાં (2), ઇલેક્ટ્રિકલ (2), કમ્પ્યુટર (2), છપાયો (2), રિપોર્ટ (2), ઔષધોનો (2), અવસ્થા (2), શક્યતા (2), જેને (2), આંક (2), lsd (2), આપ્યા (2), જાગ્રતાવસ્થાની (2), સ્તરના (2), સ્ટ્રોક (2), સોડાને (2), ડિમેન્શિયા (2), પ્રમાણ (2), કંઈક (2), અભ્યાસલેખ (2), પીણાં (2), હિપોકૅમ્પસ (2), ગાળાની (2), લેખક (2), લિવરના (2), શ્વેતકણો (2), વાડ (2), ચીભડાં (2), ગળે (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, શકશે, બોર્ડ, ગેમ્સમાં, ઇંટરનેટ, solitaire, શોધીને, ડાઉનલોડ, સમજવું, દાખલો, ચોરસ, આકારની, પૂંઠાની, કેન્દ્રમાં, કાણું, સોય, ભેરવો, થોડા, ચક્કર, માર્યા, અટકે, ફરીથી, symmetry, સમમિતિની, સમાન, ગતિ, કાંટાની, ફેરવીને, ઉદાહરણમાં, કાંટાથી, ઉલ્ટી, દિશામાં, ઘટનાઓના, સંદર્ભની, શરત, સભ્યોનો, ગુણાકાર, એકબીજા, જોડીએ, બદલાવીએ, સેટની, સંખ્યાઓ, શૂન્ય, કરોઃ, સંખ્યાઓની, શ્રેણીમાંથી, નીકળતા, સ્વયંપૂર્ણ, સંગીત, જાણનારા, શબ્દને, પાછળના, સુરને, પકડે, સમસ્યાને, અંદર, છુપાયેલી, રચનાને, પકડવાનો, ઘટના, પાછળનો, તારવવાનો, તર્કશાસ્ત્રની, નિગમન, વ્યાપ્તિ, જઈએ, મૂર્તથી, અમૂર્તને, મૂર્તમાંથી, શોધવા, સર્વ, સામાન્યપણે, મૂર્તનાં, રૂપોને, આવરી, માટીનો, ચૂલો, માટીની, ઢીંગલીનો, માટી, સૈદ્ધાંતિક, પ્રદાન, મહત્ત્વનું, હાયર, મૅથના, નામે, થિયરીનું, વિષય, સમજવાનું, સમજાવવાનું, તેટલી, સાદી, જાણીને, સંતોષ, માનીએ, ૨૦૦૮માં, પદ્મભૂષણથી, નવાજ્યા, વર્ધન, શ્રીનિવાસ, આયંગર, રંગા, સદામંગલમ, અપાય, જેનું, મહત્ત્વ, નોબેલ, પારિતોષિક, ૨૦૦૭માં, ભારતવંશી, અમેરિકન, દ્વિજન્મશતાબ્દીના, તરફ્થી, યાદમાં, ટિકિટોની, શ્રેણી, મૃત્યુની, ૧૮૨૯ની, પ્રખર, પામ્યો, એ્મની, વિભાગમાં, પરિવાર, શોકમાં, ક્રેલેનો, સમીકરણના, એલિપ્ટિકલ, ફંક્શન, ઇંટીગ્રલ, લીધાં, તબીયત, લથડતી, જતી, ખંતથી, કર્યે, રાખ્યું, બર્લિનમાં, પ્રયત્નો, ફરીને, ક્રિસ્ટિયાનિયામાં, પાડી, વિદેશીને, ૧૮૪૧માં, મુકાઈ, હાથે, એનાથી, વાંચવા, સંશોધન, કોચી, વાંચવામાં, અક્ષરો, લેઝાન્દરે, કોચીને, લેઝાન્દર, ગણિતજ્ઞો, એ્મનું, ફ્રાન્સમાં, કામની, પ્રશંસા, કરના્રા, ઠીક, ઓછા, સંશોધનપત્રનું, મૂલ્ય, આંકતા, ક્રેલેનાં, ગાણિતિક, ચર્ચા, વખાણ, ભૂલો, દેખાડી, છોકરાના, ઉદ્દંડ, વર્તનથી, નારાજ, થવાને, ખુશ, પ્રકાશનની, યોજના, સમજાવી, સંશોધનલેખો, વર્તાવ, જવાનો, વ્યક્તિ, લિઓપોલ્ડ, સિવિલ, એંજીનિયર, લખતા, ભૂલીને, નામથી, ઓળખે, ભૂંસતું, છાપ, પગલાંની, પૂંછડીથી, શિયાળ, અણગમો, પત્રમાં, ગાઉસનાં, અગમ્ય, લખાણો, ટકોર, સમાચાર, મળતાં, આઘાત, વિના, મહિના, મહાન, કદી, ભરયુવાનીમાં, ભૂલ, સમજાઈ, લખીને, અભ્યાસપત્રો, પોર્ટ્રેટ, માગ્યું, જણાય, કચરો, ફેંકી, આવ્યાની, વાંચે, શબ્દો, વધવાનું, impossibility, અશક્યતાનું, ક્વિન્ટિકની, ક્વિન્ટીક, આગળની, ઘાતો, વાપરવી, ruffini, રૂફિની, સાબિતીઓ, ખુલાસો, મૂર્ધન્ય, માનતા, ખામીઓ, પ્રયત્ન, કહેતા, જાણવાનો, આબેલથી, પ્રચલિત, સુધીનાં, ફૉર્મ્યૂલાઓ, હશેઃ, આના, વાપરી, ક્યારેક, શોધવી, શોધવો, તેનો, છોડાવવું, સરખાવો, બહુપદીને, ફિફ્થ, ફોર્થ, ક્યૂબિક, થર્ડ, ક્વાડ્રૅટિક, સેકંડ, અનામ, ચોથી, પદો, ૩૦૦, મૂંઝવતી, સમસ્યાનો, quintic, ફંકશનોની, algebraic, radicals, રૂપમાં, રૅડીક્લનું, ચિહ્ન, મળતી, આપતી, નૉર્વેમાં, નાણાકીય, ૧૮૨૩માં, કૉપનહેગન, ડેનમાર્કના, ક્રિસ્ટિયાનિયા, ઑસ્લો, સત્તાવાળાઓને, મિત્રોએ, મનાવી, સરકારને, વિનંતિ, યુદ્ધોને, યુનિવર્સિટીની, ગ્રાન્ટ, સંશોધનપત્ર, લખ્યો, સંશિધન, મંજૂર, રહેશે, નૉર્વેનું, ક્ષેત્રે, ચમકશે, ખોવાઈ, ખર્ચ, રહીને, શીખવા, પૅરિસમાં, જર્મનીમાં, ગોતિંન્જેન, મળવું, ધુત્કાર, ગાઉસનો, ૧૮૨૦માં, ૧૮ની, પિતાનું, ભાઈબહેનોની, જવાબદારી, તકલીફોમાં, વીત્યું, મોટું, પ્રાઇવેટ, ટ્યૂશનો, આપવાનું, કુટુંબનું, ભરણપોષણ, કમાવામાં, જતો, એ્મનાં, બધામાંથી, ચોરીને, ચાલ્યા, પ્રતિભામાં, શિક્ષણના, ખર્ચમાં, અપાવી, ગાંઠના, ગોપીચંદ, ભૂખમરાની, ટીબી, લાગુ, bernt, michael, holmboe, પારખી, હોલ્મ્બોના, પ્રયાસોથી, આત્મસાત, શિષ્ય, મટીને, મિત્રો, ૧૮૩૯માં, પુસ્તકનું, સંપાદન, માઇકલ, બર્ન્ટ, નીલ્સને, છૂપી, પિછાણવાની, ગણિતનો, ક્રૂર, માનનારો, છોકરાને, માર્યો, મરી, બોર્ડે, શિક્ષકને, કાઢી, મૂક્યો, શિક્ષકની, રમઝમ, વિદ્યા, ચમચમ, વાગે, ૧૮૦૧થી, ઇંગ્લૅંડ, સ્વીડન, લડતું, સખત, દુકાળ, મનમોજીલું, હાસ્ય, ઓસર્યું, બાળકો, ફાયરપ્લેસ, એકબીજાની, છેડછાડ, નાના, નીલ્સની, પુસ્તક, રહેતી, નૉર્વેના, ગામડામાં, ચર્ચમાં, પાદરી, ધર્મભીરુ, ચારિત્ર્યવાન, રૂપ, રૂપનો, અંબાર, ભમરા, પાછળ, ભમતા, આનંદ, માતાનો, સોહામણો, દેખાવ, વારસામાં, મેળવ્યો, માતાની, સુખની, ચાહ, મળેલો, પરિશ્રમનો, ગુણ, સુખ, પૂરતો, બાળપણથી, વળગેલી, ગરીબાઈએ, જીવનના, કેડો, મેલ્યો, બહેનો, બાળપણ, કપરું, સાઇમનસન, મારિઈ, ઍની, દુઃખમય, ઉચ્ચાર, શાર્લ, અર્મિત, શબ્દોમાં, વ્યસ્ત, પાંચસો, charles, hermite, વયે, દુનિયા, હેનરિક, ૧૮૨૯, ઍપ્રિલ, મૃત્યુઃ, ૧૮૦૨, જન્મઃ, બહાનું, સાંભળ્યું, કુદરતે, નિર્ધારિત, મહિને, મળીશું, જેમનો, અમર, સ્થાન, પ્રાપ્ત, પરિચય, મેળવીશું, 1st, 1917, દુનિયાની, પદ્ધતિને, અર્થિક, વ્યવસ્થાને, દિશા, કહેવામાં, અતિશયોક્તિ, અમેરિકાનું, પલ્લું, બ્રિટનને, જીતવાની, ચુકવવી, સંદર્ભમાં, સાપે, છછૂંદર, ભારતને, તેનાં, વમળો, ફેલાતાં, સ્વાધીનતાના, કિનારે, શમ્યાં, ગદર, સક્રિય, સફળ, ગાંધીજીના, માર્ગથી, સશસ્ત્ર, ક્રાન્તિના, માર્ગે, ચાલનારાઓની, રામપ્રસાદ, બિસ્મિલ, ભગત, સિંહ, પરંપરામાં, શહીદ, સંકટમાં, ગેરલાભ, લેવાય, વિશ્વયુદ્ધના, ભારતની, ભૂમિકાની, પકડ, ઢીલી, શુભ, નિષ્ઠામાંથી, ઊઠી, જલિયાંવાલા, બાગના, હત્યાકાંડ, ઉદ્દંડતા, નજરે, ચડવા, ખિલાફત, અસહકાર, જંગ, જોવાનું, ઍમ્બ્યુલન્સ, કોર, સીધા, યુદ્ધપ્રયાસોમાં, સહકાર, જુવાનોને, કરાવવા, ઝુંબેશ, અમેરિકાની, ઉલટું, ઘસારો, પહોંચ્યો, મનફાવતી, ઉગ્ર, રોષ, સ્વદેશી, પ્રત્યે, વલણ, વસાહતી, બેડીમાં, ભરપૂર, ભારતમાંથી, મેસૅપોટેમિયા, ઈરાક, મોકલવામાં, હજારના, જાન, સૈનિકશક્તિ, વધારવા, સત્તાનો, મોકલવા, યુરોપના, ઊતર્યા, બ્રિટિશ, સામ્રાજ્યના, દેશ, ભારતે, મોકલ્યા, ભારતમાં, ૧૯૧૪માં, મંદીમાં, માલ, પાયે, વેપારની, આખા, ઉત્પાદન, વાળ્યું, ઉદ્યોગોનો, વિકાસ, ઉદ્યોગ, યુવાનો, માનવશ્રમની, શ્રમબળમાં, સામેલ, સ્ત્રીઓના, સ્વતંત્રતા, ચાલ્યું, ૧૯૨૮માં, સ્ત્રીઓની, સ્વતંત્રતાના, મૂળમાં, નોંધવા, ૧૯૨૯, પૂરવેગે, ધપતું, પછીના, દાયકા, ધમધમતું, લોકોની, ખરીદશક્તિ, ઉપભોક્તાવાદને, અતિ, ઉત્પાદનને, માલનો, ભરવો, મહામંદીમાં, સપડાયું, ટાંકણે, ઝંપલાવતાં, મજબૂત, મોરચો, મંડાયો, અમેરિકાને, પોતાને, સામ્યવાદી, ક્રાન્તિનાં, ચક્રો, ગતિમાન, સૈન્યની, સોવિયેતો, સલાહ, સમિતિ, પંચાયત, એવો, સોવિયેતોનો, કમ્યુનિસ્ટોનું, જોર, સૈનિકોની, પહેરવા, બૂટ, એવામાં, લેનિને, સામ્રાજ્યવાદી, મોરચા, છોડીને, ભાગવા, વોલંટિયર, ઊભું, લશક્રી, ફરજિયાત, જોડાતા, અમેરિકાનો, લડતાં, ફ્રાન્સ, લાભકારક, રશિયા, યુદ્ધમાંથી, ખસી, ઝારનું, શાસન, અવ્યવસ્થાની, ગર્તામાં, અસંતોષ, સૈન્યમાં, ઝાર, જબ્બર, અજંપો, મોકલેલા, સંદેશમાં, કરેલા, હુમલાઓનો, ઉલ્લેખ, જેના, સમર્થક, માનવ, અધિકારનું, ગૌરવ, સ્થાપવાનો, હેતુ, વેર, વાળવાનો, શક્તિનો, વિજયવંત, ફાંકો, દેખાડવાનો, અધિકાર, આવેશને, કોરાણે, મૂકવો, લેશું, શાણપણ, વિવેકભર્યો, મુકાબલો, કરવો, જાતે, પડકાર, માનવજાત, અમેરિકીઓ, માર્યાગયા, અમેરિકાનાં, ડૂબ્યાં, લડાઈ, દેશોની, ઊતરે, લડવા, પક્ષમાં, લેવાની, સાથ, ટૅક્સાસ, ઍરીઝોના, પ્રદેશો, મેળવવામાં, વચન, વિભાગે, જાન્યુઆરીમાં, મૅક્સિકોના, ઍમ્બેસેડરને, મોકલીને, દરખાસ્ત, રજૂ, સાથેની, તસવીર, મંત્રી, આર્થર, ઝિમરમનના, ઝિમરમન, ખળભળાટ, મચી, માર્ચમાં, ઝિમરમને, બેધડક, જોરદાર, માંગ, આજથી, ઍપ્રિલનું, પહેલું, અઠવાડિયું, દુનિયાના, મહત્વનું, ચાલતું, જોડાયું, ૧૯૧૭ની, રાષ્ટ્રપતિ, વુડ્રો, ઉતારવાની, મંજૂરી, અપીલ, તારીખે, કોંગ્રેસે, હુમલા, આક્રોશ, સ્રોતઃ, ફૅમિનિઝમ, ઇંડિયા, જસ્ટિસ, ન્યૂઝ, https, goo, kq3kzq, sharmila, rege, zubaan, 2006, caste, gender, reading, dalit, women, testimonies, સમાજમાં, સમાનતા, જાતિભેદ, નાબૂદ, સંઘર્ષ, કરનારી, વીરાંગનાનું, ૨૦૦૧માં, ભીમરાવ, આંબેડકરની, જન્મજયંતી, અનન્ય, શિષ્યાને, વંદન, ૧૯૮૭માં, સેવાઓની, રૂપે, ૧૯૮૫માં, મહારાષ્ટ્ર, અસ્વીકાર, માગતી, રહેણાક, ગંદા, પાણીના, નિકાલની, પીવા, પહોંચાડે, ખરો, સાવિત્રીબાઈ, ફૂળે, મહારાષ્ટ્રના, રાજ્યપાલે, રાજ્ય, વિધાન, સેવા, ૧૯૮૯માં, સિત્તેર, લેવાનું, નાખ્યું, મનમાડ, નાશિકના, ગ્રામીણ, છોકરાછોકરીઓ, નિશાળો, ભગીરથ, કાર્ય, હાથ, ધર્યું, ફંડની, ગાયકવાડનાણ, પત્નીએ, નાણાં, ઊભાં, રહેવા, લાગ્યાં, અધિકારો, બોલવાનું, આંબેડકરે, બનાવેલી, ઇંડીપેન્ડન્ટ, લેબર, પાર્ટીના, સિદ્ધાંતોનું, પાલન, મહારાષ્ટ્રમાં, ભૂમિહીન, ખેતમજૂરોને, સંગઠિત, ૧૯૪૬માં, ૧૯૩૨ના, પેક્ટ, આંદોલનમાં, ઝંપલાવ્યું, ધરપકડ, ગોળમેજી, મડળની, સમાજનો, સમાજની, જાહેરાત, યરવડા, જેલમાં, ઉપવાસ, બચાવવા, મંડળની, પડતી, મૂકી, બદલામાં, ગાંધીજી, બ્રિટીશ, વડા, પ્રધાન, રામ્સે, મેક્ડોનલ્ડના, કોમી, ચુકાદામાં, અપાઈ, કોંગ્રેસ, ૧૪૮, ક્લાસિસના, ઉમેદવારોને, આપશે, ૧૯૪૨માં, ભાષણનો, કર્મવીર, ભાઉરાવ, કૄષ્ણજી, બાબાસાહેબ, આંબેડકરના, નિકટના, સાથી, રીપલ્બ્લિકન, સ્થાપી, ૧૯૭૧માં, પદ્મશ્રી, નું, ટિકિટ, પાડવામાં, દાદાસાહેબનાં, લગ્ન, પિતરાઈ, થયાં, થતું, આકર્ષાયાં, સાહેબની, કાળજીથી, શાંતાબાઈનું, શાળાનું, મહિલા, પ્રવેશ, કૉલેજ, ભેદભાવોથી, જ્યાં, નાતજાતના, પીછો, છોડતા, પૂરી, વિંચુર, શિક્ષિકા, સારું, મિશનરી, દાખલ, કરાવી, સ્કૂલના, સાહેબ, છોકરાંઓ, ઊંચનીચનો, રાખતા, માસ્તરસાહેબ, દીકરીનું, રાખજો, મારાથી, બનતું, કરીશ, સ્વાભિમાની, નિશાળેથી, પાછી, ખોલીને, ખાઅવાનું, ભૂહને, રડવા, પાડોશીએ, ભાખરી, માગી, પાડોશી, સાંભળી, ભીખ, ઉપાડીને, ફટકારવા, માંડી, અધમૂઈ, સૂઈ, મોડેથી, માનો, ગુસ્સો, ઠંડો, ક્યાંકથી, ખાવાનો, જોગ, ખવડાવ્યું, સોનુ, શંકર, મોટાં, ભાઈબહેન, શંકરનું, પિતાને, પુત્રની, પિતાએ, આશાઓ, શાંત, હું, મૂંગો, રાખી, બાપનું, દીકરાની, તરફડતું, દારુની, દીકરાદીકરીનો, ફેર, દીકરીમાં, શ્વાસ, બાંધી, પરણાવી, દીધી, દુઃખી, પતિ, લાકડાં, વીણવા, છાણાં, થાપવાનું, કરાવે, કમાણી, ઝુંટવી, ભણાવીશ, ગાંઠ, ભણીગણીને, વધશે, નાશિકની, ભાગોળે, ખડકાલી, ૧૯૧૯માં, દૂધ, કમાય, કારણસર, ધંધો, ભાંગ્યો, અરહ્યું, થોડાઘણા, તેમાંથી, ઘરની, પાસેની, ખરીદી, કાપીને, વેચી, રોજેરોજનું, ગુજરાન, ઘાસની, બળીને, રાખ, રોટલીનો, ટુકડો, મુશ્કેલ, માતાપિતાનેદીકરીને, ભણાવવાનો, શોખ, ભણ્યા, વિનાની, ઇચ્છા, કહેતી, ભણી, ભણવા, સિવાય, ઉદ્ધાર, પરોવીને, ભણતી, પાચમા, ધોરણમાં, પિતાના, જવાનું, અંદરથી, હલબલી, અનુભવ, છેલ્લો, સ્વાભિમાન, સંઘર્ષની, કથાની, શરૂઆત, કથા, નાતજાતની, બદી, ઝઝૂમનાર, હિંમતવાન, સ્ત્રી, દાણીની, ૧૯૨૫, ૨૬ના, અરસાની, નાશિકમાં, કુટૂંબે, કોમના, સહિત, નોતર્યા, પ્રસંગ, મહેમાનો, પંગત, ગમાણમાં, બન્નેને, ખાવાનું, પીરસ્યું, હેબતાઈ, ગાયોના, છાણ, મૂત્રની, વાસ, જમવાનું, બાપને, જમીએ, અભડાઈ, સમજાયું, અભડાવું, અડકી, શકીએ, ધીરજથી, એમનેય, આપણનેય, દીકરીની, મૌન, વિચારનો, વંટોળ, ઊઠ્યો, ચકરાવા, લેતો, અડકવું, કૂતરાં, બીલાડાંને, માણસને, નબળાઈ, યૉર્ક, ટાઇમ્સમાં, ગિના, કલાટા, વહેમને, દૂર, વીટામિન, ઑસ્ટિઓપોરોસિસ, હાડકાં, બરડ, છેલ્લાં, મેન, શહેરમાં, દરદીઓ, મળેલી, હોવા, લોહીની, કરાવડાવી, ઇલાજ, હકીકત, મિલીલીટર, લોહીમાં૨૦થી, જેમના, મિલીલીટરમાં, તંદુરસ્ત, વ્યક્તિને, વધારાનું, આપવાથી, દેખીતો, થતો, કૅલ્શિયમ, ફોસ્ફરસના, રૂપાંતર, જરૂરી, સૂરજના, તડકામાંથી, ચિંતા, દેવામાં, ડહાપણ, વિટામીન, જડમાંથી, ચેતન, કણો, ઑર્ગેનિક, રસાયણોને, હલાવીને, ભેળવે, ધારણા, ઊર્જા, રસાયણ, આપમેળે, વધ્યા, વાયલનૅ, સંઘરી, લેવી, પ્રયોગ, ચાલુ, શક્તિશાળી, આપોઆપ, વસાહત, લેશે, વનસ્પતિ, શાસ્ત્ર, વિભાગના, અધ્યક્ષ, ડેવિડ, બૉમ, શરૂઆતનું, ખનિજની, સપાટી, શરીરના, કોશોની, પ્રક્રિયાઓમાં, સલ્ફર, ઉત્પ્રેરક, કારે, પાઇરાઇટની, પસંદગી, gold, મિનરલ, રંગ, સોના, જેવો, ચમકે, pyrites, ગ્રીકમાંથી, બનેલો, શબ્દ, પદાર્થ


Text of the page (random words):
ં ગાંધીજીને બ્રિટનની શુભ નિષ્ઠામાંથી વિશ્વાસ ઊઠી ગયો દરમિયાન જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી તો એમને બ્રિટનની ઉદ્દંડતા જ નજરે ચડવા લાગી પછી એમણે તરત જ ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલન શરૂ કરીને બ્રિટન વિરુદ્ધ જંગ શરૂ કરી દીધો ૧૯૧૪થી ગદર પાર્ટી પણ બ્રિટનની વિરુદ્ધ અને આઝાદી માટે સક્રિય બની ગઈ હતી જો કે એ સફળ ન થઈ પરંતુ દેશમાં ગાંધીજીના માર્ગથી અલગ સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે ચાલનારાઓની સંખ્યા પણ વધી ગઈ રામપ્રસાદ બિસ્મિલ ભગત સિંહ વગેરે આ જ પરંપરામાં શહીદ થયા પહેલા વિશ્વયુદ્ધે દુનિયાની વિચાર પદ્ધતિને અને સામાજિક રાજકીય અને અર્થિક વ્યવસ્થાને નવી દિશા આપી એમ કહેવામાં અતિશયોક્તિ નથી બ્રિટનની જગ્યાએ અમેરિકાનું પલ્લું ભારે થવા લાગ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ પછી તો એમ જ કહી શકાય કે બ્રિટનને જીતવાની ભારે કિંમત ચુકવવી પડી પરિણામે ભારતના સંદર્ભમાં સાપે છછૂંદર ગળ્યા જેવી એની હાલત હતી પહેલા વિશ્વયુદ્ધે ભારતને જે આંચકો આપ્યો તેનાં વમળો લાંબા વખત સુધી ફેલાતાં રહ્યાં અને અંતે સ્વાધીનતાના કિનારે જઈને શમ્યાં ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 05 04 2017 01 04 2017 categories uncategorized tags 1st week of april 1917 દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjari leave a comment on the ist week of april before 100 years mathematicians 7 niels henrik abel સમય નથી મળતો આ બહાનું આપણે ઘણી વાર સાંભળ્યું છે પરંતુ કુદરતે જ સમય નિર્ધારિત કરી દીધો હોય ત્યારે શું થાય આજે અને આવતા મહિને આપણે એવા બે ગણિતશાસ્ત્રીઓને મળીશું કે જેમનો સમય એમના હાથમાં નહોતો અને તેમ છતાં એમણે ગણિતના ઇતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કરી લીધું આજે આપણે જેનો પરિચય મેળવીશું તે છે નીલ્સ હેનરિક આબેલ જન્મઃ ૫ ઑગસ્ટ ૧૮૦૨ મૃત્યુઃ ૬ ઍપ્રિલ ૧૮૨૯ નાની વયે આ દુનિયા છોડી જવા છતાં આબેલ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી charles hermite ફ્રેન્ચ ઉચ્ચાર શાર્લ અર્મિત ના શબ્દોમાં ગણિતશાસ્ત્રીઓ પાંચસો વર્ષ સુધી વ્યસ્ત રહે એટલું કામ છોડી ગયા છે દુઃખમય જીવન નૉર્વેના એક ગામડામાં આબેલના પિતા ચર્ચમાં પાદરી હતા ધર્મભીરુ અને ચારિત્ર્યવાન બીજી બાજુ માતા ઍની મારિઈ સાઇમનસન રૂપ રૂપનો અંબાર ભમરા એની પાછળ ભમતા અને એમાં એને આનંદ પણ મળતો આબેલે માતાનો સોહામણો દેખાવ વારસામાં મેળવ્યો એને પણ માતાની જેમ જીવનમાં સુખની ચાહ હતી પણ પિતા પાસેથી મળેલો પરિશ્રમનો ગુણ એ સુખ માટે પૂરતો નહોતો બાળપણથી વળગેલી ગરીબાઈએ જીવનના અંત સુધી એનો કેડો ન મેલ્યો નીલ્સ અને એનાં છ ભાઈ બહેનો માટે બાળપણ કપરું હતું ૧૮૦૧થી નૉર્વે ઇંગ્લૅંડ અને સ્વીડન સાથે લડાઈઓ લડતું રહ્યું બે લડાઈઓ વચ્ચે દેશમાં સખત દુકાળ પડ્યો પરંતુ કુટુંબ મનમોજીલું હતું એટલે ઘરમાં હાસ્ય ઓસર્યું નહોતું બધાં બાળકો ફાયરપ્લેસ પાસે બેસીને એકબીજાની છેડછાડ કરતાં ત્યારે નાના નીલ્સની એક નજર તો ગણિતના પુસ્તક પર જ રહેતી નીલ્સને ગણિતમાં પોતાની છૂપી પ્રતિભાને પિછાણવાની તક બહુ બાળપણમાં જ મળી ગઈ થયું એવું કે ગણિતનો શિક્ષક બહુ ક્રૂર હતો અને સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ માં માનનારો હતો એણે એક છોકરાને એટલો માર્યો કે એ મરી ગયો સ્કૂલ બોર્ડે એ શિક્ષકને કાઢી મૂક્યો અને નવા શિક્ષકની નીમણૂક કરી બર્ન્ટ માઇકલ હોલ્મ્બો bernt michael holmboe સારા શિક્ષક હતા એમણે ૧૫ વર્ષના નીલ્સ આબેલની પ્રતિભાને પારખી લીધી આબેલ કરતાં એ માત્ર સાત વર્ષ મોટા હતા હોલ્મ્બોના પ્રયાસોથી જ આબેલે ગાઉસે જે કંઈ કર્યું તે બધું આત્મસાત કરી લીધું બન્ને ગુરુ શિષ્ય મટીને મિત્રો બની ગયા અને આબેલના મૃત્યુ પછી ૧૮૩૯માં એમના એક પુસ્તકનું હોલ્મ્બોએ જ સંપાદન કર્યું ૧૮૨૦માં આબેલની ઉંમર ૧૮ની હતી ત્યારે એમના પિતાનું અવસાન થઈ ગયું હવે ભાઈબહેનોની જવાબદારી એ્મના પર આવી પડી જો કે આબેલનું જીવન એવું તકલીફોમાં વીત્યું હતું કે એ્મને એ બહુ મોટું કામ ન લાગ્યું એણે પ્રાઇવેટ ટ્યૂશનો આપવાનું શરૂ કર્યું કુટુંબનું ભરણપોષણ થાય એટલું કમાવામાં જ એમનો આખો દિવસ નીકળી જતો પરંતુ એ્મનાં ગણિતમાં ક્રાન્તિકારી સંશોધનો પણ આ બધામાંથી સમય ચોરીને ચાલ્યા કરતાં હોલ્મ્બોને એમની પ્રતિભામાં એટલો બધો વિશ્વાસ હતો કે એમણે એ્મને શિક્ષણના ખર્ચમાં મદદ અપાવી એટલું જ નહીં ગાંઠના ગોપીચંદ પણ કર્યા પરંતુ દેશમાં ભૂખમરાની હાલત હતી એમાં આબેલને ટીબી લાગુ પડી ગયો જેણે અંતે એનો જીવ લીધો ગાઉસનો ધુત્કાર નૉર્વેમાં એ વખતે ગણિતમાં આગળ વધવા લાયક સ્કૂલ નહોતી પરંતુ આબેલને નાણાકીય મદદ મળી જતાં એમણે ૧૮૨૩માં કૉપનહેગન જઈને ડેનમાર્કના ગણિતશાસ્ત્રીઓ સાથે સંપર્ક કર્યો દરમિયાન ક્રિસ્ટિયાનિયા હવે ઑસ્લો ની યુનિવર્સિટીના સત્તાવાળાઓને આબેલના મિત્રોએ મનાવી લીધા યુનિવર્સિટીએ નૉર્વે સરકારને આબેલને મદદ આપવા વિનંતિ કરી યુદ્ધોને કારણે યુનિવર્સિટીની હાલત એવી હતી કે બહુ મદદ કરી શકે તેમ નહોતી ગ્રાન્ટ મળી જશે એવી આશામાં આબેલે એક સંશોધનપત્ર પણ લખ્યો એમને આશા હતી કે આ સંશિધન પત્ર મંજૂર રહેશે તો નૉર્વેનું નામ ગણિત ક્ષેત્રે ચમકશે લેખ યુનિવર્સિટી પાસે પડ્યો રહ્યો અને અંતે ખોવાઈ ગયો સરકાર હવે મદદ માટે તૈયાર તો થઈ પણ જર્મની કે ફ્રાન્સના ખર્ચ માટે નહીં પણ યુનિવર્સિટીમાં રહીને જ ફ્રેન્ચ અને જર્મન શીખવા માટે જો કે એક વર્ષ પછી આબેલને પૅરિસમાં આગળ અભ્યાસ માટે જવા માટે મદદ મળી આબેલને મનમાં હતું કે પહેલાં જર્મનીમાં ગોતિંન્જેન જવું અને ત્યાં ગાઉસને મળવું તે પછી પૅરિસ જવું આબેલે તે પહેલાં ગણિતશાસ્ત્રીઓને ૩૦૦ વર્ષથી મૂંઝવતી એક સમસ્યાનો ઉકેલ આપી દીધો હતો સમસ્યા એ હતી કે ઘાતાંક ૫ હોય તેવાં quintic બહુપદી ફંકશનોની કોઈ એક બૈજિક algebraic ફૉર્મ્યૂલા એટલે કે મૂળ radicals ના રૂપમાં મૂળ અથવા રૅડીક્લનું ચિહ્ન a નહોતી મળતી ફૉર્મ્યૂલા હતી તે ૪ ઘાતાંક સુધી જ કામ આપતી હતી દાખલા તરીકે પહેલી અને બીજી ડિગ્રી એટલે કે એક અનામ પદની ઘાત ૧ હોય તે પહેલી ડિગ્રી ઘાત ૨ હોય તો બીજી ડિગ્રી અથવા ત્રીજી અને ચોથી ડિગ્રી પદની ઘાત ૩ અથવા ૪ હોય નાં પદો હોય સેકંડ ડિગ્રી કે ક્વાડ્રૅટિક બહુપદી એટલે 4 x 2 x 2 9 અથવા ax 2 bx c થર્ડ ડિગ્રી કે ક્યૂબિક બહુપદી એટલે 6 x 3 અથવા x 3 27 ફોર્થ ડિગ્રી કે ક્વાર્ટિક બહુપદી એટલે x 4 અથવા 2 x 4 3 x 2 9 ફિફ્થ ડિગ્રી કે ક્વિન્ટિક બહુપદી એટલે 2 x 5 અથવા x 5 4 x 3 x 7 બહુપદીને 0 સાથે સરખાવો એટલે સમીકરણ બને જેમ કે x 2 5x 6 ૦ એ ક્વાડ્રેટિક સમીકરણ છે સમીકરણ છોડાવવું એટલે તેનો ઉકેલ શોધવો અથવા x ની કિંમત શોધવી એ માટે ક્યારેક ફૉર્મ્યૂલા પણ વાપરી શકાય જેમ કે ક્વાડ્રેટિક માટે આ ફૉર્મ્યૂલા છેઃ આનો અર્થ એ કે આના બે જવાબ હશેઃ એક ધન અને બીજો ઋણ આવી ફૉર્મ્યૂલાઓ ચાર ઘાત સુધીનાં સમીકરણ ક્વાર્ટિક માટે પ્રચલિત હતી મૂર્ધન્ય ગણિતશાસ્ત્રીઓ પહેલાં તો એમ માનતા રહ્યા કે ક્વિન્ટિક માટે પણ ફૉર્મ્યૂલા મળી જશે પરંતુ તે પછી એમાં ખામીઓ દેખાઈ આમ છતાં એના ઉકેલ માટે પ્રયત્ન કરતા રહ્યા જો કે ગાઉસ અને બીજા ઘણા ગણિતશાસ્ત્રીઓ કહેતા રહ્યા હતા કે ફૉર્મ્યૂલા નહીં મળે પરંતુ શા માટે ફૉર્મ્યૂલા નહીં મળે તે જાણવાનો પ્રયાસ આબેલથી પહેલાં રૂફિની એ કર્યો પણ એની સાબિતીઓ બરાબર નહોતી આબેલે એનો સાચો ખુલાસો આપ્યો આજે આ પ્રમેય theorem abel ruffini theorem અથવા impossibility theorem અશક્યતાનું પ્રમેય તરીકે ઓળખાય છે પરંતુ ક્વિન્ટિકની બૈજિક ફૉર્મ્યૂલા બની જ ન શકે એવું નથી એનો અર્થ એ કે ક્વિન્ટીક અને આગળની ઘાતો માટે દર વખતે નવી ફૉર્મ્યૂલા વાપરવી પડશે આબેલને આશા હતી કે ગાઉસ એ વાંચે અને સારા શબ્દો કહે તો આગ વધવાનું સહેલું થઈ જશે પરંતુ ગાઉસના હાથમાં આબેલનો લેખ આવ્યાની સાથે જ એણે ફેંકી દીધો કે વળી કોઈ એ જ કચરો લઈને આવ્યો આબેલને આ સમાચાર મળતાં એમને આઘાત લાગ્યો આબેલ ગોતિન્જેન ન ગયા અને ગાઉસને મળ્યા વિના જ પૅરિસ પહોંચ્યા અને દસ મહિના રહ્યા આમ બે મહાન ગણિતશાસ્ત્રીઓ કદી ન મળ્યા ગાઉસે આમ કેમ કર્યું તે વિશે જુદા જુદા મત છે પણ આબેલનું ભરયુવાનીમાં મૃત્યુ થયા પછી ગાઉસને પોતાની ભૂલ સમજાઈ હોય એમ લાગે છે કેમ કે એમણે એક મિત્રને પત્ર લખીને આબેલના અભ્યાસપત્રો અને એનું એક પોર્ટ્રેટ માગ્યું હોવાનું જણાય છે આબેલને પણ ગાઉસ માટે અણગમો થઈ ગયો હતો એમણે એક મિત્રને પત્રમાં ગાઉસનાં અગમ્ય લખાણો માટે ટકોર કરી છેઃ એ એક શિયાળ છે જે પોતાની પૂંછડીથી પગલાંની છાપ ભૂંસતું જાય છે ક્રેલે સાથે મુલાકાત ગાઉસના આ વર્તાવ પછી ગોતિન્જેન જવાનો તો સવાલ જ નહોતો એટલે આબેલ બર્લિન ગયા ત્યાં એમની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ કે જેણે આબેલની કદર કરી એ હતા ઑગસ્ટ લિઓપોલ્ડ ક્રેલે એ મૂળ તો સિવિલ એંજીનિયર પણ ગણિતમાં બહુ રસ હતો એમનો વિચાર ગણિતમાં થતાં નવાં સંશોધનો માટે એક મૅગેઝિન પ્રકાશિત કરવાનો હતો આબેલ એમને મળ્યા ક્રેલે પોતે પણ લખતા આ મૅગેઝિન આજે પણ પ્રકાશિત થાય છે અને એનું મૂળ નામ ભૂલીને ગણિતના અભ્યાસીઓ એને ક્રેલે ના નામથી જ ઓળખે છે આબેલ એમને મળ્યા અને ક્રેલેનાં ગાણિતિક સંશોધનો વિશે ચર્ચા કરી વખાણ તો કર્યાં પરંતુ ભૂલો પણ દેખાડી ૨૩ વર્ષના છોકરાના આ ઉદ્દંડ વર્તનથી ક્રેલે નારાજ થવાને બદલે ખુશ થયા તે પછી એમણે મૅગેઝિનના પ્રકાશનની યોજના આબેલને સમજાવી આબેલ સંમત થયા મૅગેઝિનના પહેલા ત્રણ અંકમાં જ આબેલના ૨૨ સંશોધનલેખો પ્રકાશિત થયા ફરી એક આંચકો બર્લિન પછી આબેલ પૅરિસ ગયા પણ ફ્રાન્સમાં એમના કામની પ્રશંસા કરના્રા તો ઠીક એના વિશે જાણતા હોય તેવા ગણિતશાસ્ત્રીઓ પણ બહુ ઓછા હતા જે જાણતા હતા તે એ્મના સંશોધનપત્રનું મૂલ્ય પણ કોઈ બહુ ઊંચું નહોતા આંકતા એ્મનું કામ બે બીજા ગણિતજ્ઞો લેઝાન્દર અને કોચીને તપાસ માટે આપવામાં આવ્યું લેઝાન્દરે તો કહ્યું કે એને આબેલના અક્ષરો બહુ ખરાબ છે એટલે વાંચવામાં તકલીફ પડે છે કોચી આબેલનો સંશોધન લેખ વાંચવા ઘરે લઈ ગયો અને કહી દીધું કે એનાથી લેખ અવળે હાથે મુકાઈ ગયો છે આ લેખ આબેલના મૃત્યુ પછી બહાર આવ્યો અને ૧૮૪૧માં પ્રકાશિત થયો નૉર્વે પાછા ફરીને આબેલે ક્રિસ્ટિયાનિયામાં એક સ્કૂલમાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું એ અરસામાં યુનિવર્સિટીમાં જગ્યા ખાલી પડી અને આબેલને આશા હતી કે એને મળી જશે પરંતુ યુનિવર્સિટીએ હોલ્મ્બોને પસંદ કર્યા હોલ્મ્બોએ કોશિશ કરી કે આબેલને એમની જગ્યાએ મૂકવામાં આવે પણ યુનિવર્સિટીએ ના પાડી હોલ્મ્બો ન લે તો કોઈ વિદેશીને જગ્યા આપવા યુનિવર્સિટી તૈયાર હતી પણ આબેલ તો નહીં જ અને અંત આ અરસામાં આબેલે સમીકરણના સિદ્ધાંત એલિપ્ટિકલ ફંક્શન અને ઇંટીગ્રલ પર નવાં સંશોધનો કરી લીધાં હતાં એમની તબીયત લથડતી જતી હતી આબેલને ખબર હતી કે એના હાથમાં બહુ સમય નથી પરંતુ એમણે ખંતથી કામ કર્યે રાખ્યું બીજી બાજુ બર્લિનમાં ક્રેલે પણ આબેલને યુનિવર્સિટીમાં નોકરી મળે તેવા પ્રયત્નો કરતા રહ્યા ૧૮૨૯ની છઠ્ઠી ઍપ્રિલે આ પ્રખર ક્રાન્તિકારી ગણિતશાસ્ત્રી ૨૬ વર્ષ અને આઠ મહિનાની ઉંમરે અવસાન પામ્યો બે દિવસ પછી આબેલનો પરિવાર શોકમાં હતો ત્યારે ક્રેલેનો એક પત્ર મળ્યો બર્લિન યુનિવર્સિટીએ એ્મની ગણિત વિભાગમાં પ્રોફેસર તરીકે નીમણૂક કરી હતી ૧૯૨૯માં એમના મૃત્યુની શતાબ્દી નિમિત્તે નૉર્વે સરકારે એમની યાદમાં ટપાલ ટિકિટોની શ્રેણી પણ પ્રકાશિત કરી હતી ૨૦૦૨માં એમની દ્વિજન્મશતાબ્દીના વર્ષથી નૉર્વે સરકાર તરફ્થી આબેલ પુરસ્કાર પણ અપાય છે જેનું મહત્ત્વ નોબેલ પારિતોષિક કરતાં ઓછું નથી ૨૦૦૭માં ભારતવંશી અમેરિકન ગણિતશાસ્ત્રી સદામંગલમ રંગા આયંગર શ્રીનિવાસ વર્ધન ને આ બહુમાન મળ્યું ૨૦૦૮માં ભારત સરકારે એમને પદ્મભૂષણથી પણ નવાજ્યા અહીં ગણિત અને આબેલ સૈદ્ધાંતિક ગણિતના ક્ષેત્રમાં આબેલનું પ્રદાન બહુ મહત્ત્વનું છે હાયર મૅથના અભ્યાસીઓ આ વાત જાણતા હશે જ ખાસ કરીને આબેલના નામે ગ્રુપ થિયરીનું એક પ્રમેય છે આ વિષય સમજવાનું કે સમજાવવાનું સહેલું નથી એટલે અહીં આપણે શક્ય તેટલી સાદી ભાષામાં ગ્રુપ થિયરી શું છે તે જાણીને સંતોષ માનીએ ગ્રુપ થિયરી સામાન્ય જીવનમાં આપણે એક ઘટના જોઈએ ત્યારે તેના પરથી એની પાછળનો નિયમ તારવવાનો પ્રયાસ કરીએ છીએ તર્કશાસ્ત્રની ભાષામાં આને નિગમન થી વ્યાપ્તિ સુધી જવાની ક્રિયા કહે છે આપણે વિશેષ પરથી સામાન્ય તરફ જઈએ છીએ આ ક્રિયા મૂર્તથી અમૂર્ત તરફ જવાની છે કોઈ અમૂર્તને મૂર્તમાંથી શોધવા માટે અમૂર્ત એવું હોવું જોઈએ કે જે સર્વ સામાન્યપણે મૂર્તનાં બધાં જ રૂપોને આવરી લે દાખલા તરીકે માટીનો ચૂલો અથવા માટીની ઢીંગલીનો અમૂર્ત સિદ્ધાંત માટી છે ગણિતશાસ્ત્રીઓ આ પ્રક્રિયા ગણિત પર કરે છે જેમ સંગીત જાણનારા શબ્દને નહીં પણ એની પાછળના સુરને પકડે છે તેમ ગણિતશાસ્ત્રીઓ એક સમીકરણ કે સમસ્યાને નહીં એની અંદર છુપાયેલી રચનાને પકડવાનો પ્રયાસ કરે છે આબેલિયન ગ્રુપ એટલે એક સેટ એની શરત એ કે એના બધા સભ્યોનો સરવાળો અથવા ગુણાકાર કરીએ કે એમને એકબીજા સાથે જોડીએ અથવા એમની જગ્યા બદલાવીએ તો પણ જે પરિણામ આવે તે એ સેટની બહાર ન જાય દાખલા તરીકે આપણે સંખ્યાઓ લઈએઃ ધન ઋણ અને શૂન્ય ૧ ૨ ૧૪ ૬૦ વગેરે ૧ ૨ ૧૪ ૬૦ વગેરે અને 0 હવે કોઈ બે સંખ્યાઓનો સરવાળો કરોઃ ૨ ૫ ૭ આમ સંમેય સંખ્યાઓનો સરવાળો કરતાં સંમેય સંખ્યા જ મળે છે એ જ રીતે ૬ ૪ ૨ અથવા ૧ ૧ 0 આમ આપણે સંખ્યાઓની શ્રેણીમાંથી બહાર નથી નીકળતા આમ આ એક સ્વયંપૂર્ણ વ્યવસ્થા છે એટલે એ એક ગ્રુપ થયું આ આબેલિયન ગ્રુપ છે બીજો દાખલો લઈએઃ એક ચોરસ આકારની પૂંઠાની તકતી લો એના કેન્દ્રમાં કાણું કરીને સોય ભેરવો હવે તકતીને ફેરવો થોડા ચક્કર માર્યા પછ તકતી અટકે ત્યારે તમે કહી નહીં શકો કે જે ખૂણો પહેલાં ડાબી બાજુ તમારા હાથની નજીક હતો તે જ ખૂણો ફરીથી ડાબી બાજુ તમારા હાથની નજીક આવ્યો કે કેમ આમ આ સ્થિતિ ન બદલાઈ આને symmetry સમમિતિ કહે છે સમમિતિની બધી સ્થિતિ સમાન હોય છે એટલે એની બધી ગતિ એમાં થયેલા ફેરફાર પણ સમમિતિ જ છે તમે ઘડિયાળના કાંટાની જેમ તકતી ફેરવીને સમમિતિ બનાવી હોય તેને રદ પણ કરી શકો છો જેમ ઉપરના ઉદાહરણમાં ૧ ૧ 0 કર્યું તેમ હવે તકતીને ઘડિયાળના કાંટાથી ઉલ્ટી દિશામાં ફેરવો બસ આ બન્ને વિશેષ ઉદાહરણો છે એમાંથી સામાન્ય તરફ જતાં નિયમ બને છે એમાં આ ઉદાહરણો જેવી ઘટનાઓના સંદર્ભની જરૂર નથી તેમ છતાં એ નિયમ સાચો રહે છે આ ગ્રુપ થિયરી છે ગ્રુપ થિયરી ઘણી બોર્ડ ગેમ્સમાં કામ આવે છે ઇંટરનેટ પરથી solitaire શોધીને ડાઉનલોડ કરી લો એમાં ગ્રુપ થિયરી શી રીતે કામ આવે છે તે સમજવું હોય તો વધારે માહિતી અહીં મળી શકશે 0 0 0 like loading author dipak dholakia posted on 03 04 2017 05 04 2017 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી mathematicians niels henrik abel webgurjari 1 ટિપ્પણી mathematicians 7 niels henrik abel માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 246 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું એપ્રિલ 2017 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 માર્ચ મે bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2012/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2012/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2011/12/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2011/11/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2011/10/" Verify

Verified site has: 206 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-206


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 23:45:36 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2017/04/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=283.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 23:45:36 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=STALE;dur=2.0

Meta Tags

title="2017"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="એપ્રિલ 2017 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="5 posts published by Dipak Dholakia during April 2017"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size272318
load time (s)0.368459
redirect count1
speed download159904
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"