If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/tag/acclimatization - acclimatization.

site address: wallsofignorance.wordpress.com/tag/acclimatization redirected to: wallsofignorance.wordpress.com/tag/acclimatization

site title: acclimatization

Our opinion (on Wednesday 19 August 2026 18:05:40 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ acclimatization વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, ટૅગ, acclimatization, how, does, the, water, feel, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
આપણે (35), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), 2016 (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), હોય (16), અને (16), 2014 (14), નહીં (14), 2025 (13), નથી (11), માટે (9), છીએ (9), martyrs (8), freedom (8), struggle (8), વાત (8), આપણને (8), dipak (7), indian (7), પછી (7), આપણા (7), કેમ (7), મારી (6), બારી (6), શું (6), કરીએ (6), વ્યવસ્થા (6), સ્વાભાવિક (6), લાગે (6), આપણી (6), ખબર (6), પાણી (6), આર્થિક (6), dholakia (5), શોધો (5), email (5), બન્ને (5), એમાં (5), કોઈ (5), એને (5), કરો (4), this (4), other (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), એમને (4), પાણીમાં (4), બહુ (4), કામ (4), વિચાર (4), પોતે (4), હતો (4), કંઈ (4), માનીએ (4), એના (4), ત્યાં (4), દાન (4), નસીબ (4), સવાલ (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), acclimatization (3), સાચી (3), બીજા (3), હવે (3), ગયા (3), शुच (3), આગળ (3), માત્ર (3), દેશમાં (3), હતી (3), ખોટું (3), આવે (3), થાય (3), એવું (3), પહેલાં (3), ડાગળી (3), ચસકી (3), વિચારો (3), લેનાર (3), પૂછતા (3), એટલી (3), પૂછે (3), બેરોજગારી (3), એવી (3), site (2), like (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 357 (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), uncategorized (2), india (2), and (2), enter (2), your (2), how (2), does (2), the (2), water (2), feel (2), દીપક (2), ધોળકિયા (2), નાની (2), લાગ્યું (2), ફરી (2), કહ્યું (2), માસી (2), નહોતી (2), ઉત્ક્રાન્તિમાં (2), કરવાની (2), જરૂર (2), સમજી (2), શકીએ (2), બધાં (2), ખરેખર (2), રાજા (2), તાલ (2), ત્યારે (2), કદી (2), દારા (2), માનતો (2), વર્ગ (2), કંઇ (2), રાજાશાહીમાં (2), એટલે (2), નેતા (2), બને (2), વિકાસ (2), શોધી (2), જૂઓ (2), નંબર (2), નામ (2), આર્યભટ્ટ (2), ભાસ્કરાચાર્ય (2), ચરક (2), સુશ્રુત (2), ક્યારે (2), સ્થિતિ (2), સામાજિક (2), છતાં (2), ગુલામ (2), વ્યક્તિગત (2), માલિકનો (2), આધાર (2), માણસો (2), જતા (2), મારીએ (2), કરે (2), જાય (2), વિશે (2), અસમાનતાની (2), આપનાર (2), માને (2), એનાથી (2), માછલીઓને (2), ક્યાં (2), આપણો (2), એટલા (2), એની (2), અમુક (2), હોઈએ (2), ઈડિયટ (2), ગરીબ (2), તરીકે (2), એવો (2), માની (2), લઈએ (2), જેમ (2), જોઈએ (2), દૂર (2), કરી (2), શકાય (2), નીતિઓ (2), વયની (2), પ્રતીતિ (2), થતી (2), નમસ્તે (2), શરૂ, design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, ટિપ્પણીઓ, webgurjaari, maari, baari, વેબગુર્જરી, tags, categories, posted, author, loading, માછલીઓએ, વિચાર્યું, દિવસે, માછલીમાસી, મળ્યાં, બહેનપણીઓએ, તમારી, અમે, મગજમાં, સળવળતી, સમજાય, પ્રદૂષણ, આખી, ગીતા, ભૂલી, ફાવી, ગયું, અંગ, નકામું, જણાયું, ખરી, પડ્યું, મગજનું, વિચારવાનું, જતાં, થશે, ગીતામાં, કૃષ્ણે, सर्वधर्मान्, परित्यज्य, मामेकं, शरणं, व्रज, अहं, त्वा, सर्वपापेऽभ्यो, मोक्षयिष्यामि, કર્તવ્યોનો, ત્યાગ, મારા, શરણમાં, હું, તને, પાપોથી, મુક્તિ, અપાવીશ, તું, કોઈને, હૃદયના, બનાવી, દઈએ, હૃદય, સમ્રાટ, કહી, અંગોને, ટ્રાન્સપ્લાન્ટ, વિદ્યા, મિલાવ્યા, સમ્રાટો, હતા, વાંચતા, એમનું, લડાઈઓ, કરવાનું, નિર્દોષોનાં, લોહી, રેડવાનું, રહેતું, વાંચવાનો, સમય, ક્યાંથી, મળે, શિકોહ, વાંચતો, ઔરંગઝેબ, શહેનશાહ, બન્યો, વાંચવાનું, કરનારો, ખાસ, આમાં, લાગતું, હોતું, ચાલી, પૂર્વજોએ, બનાવેલી, લોકશાહીમાં, રાજાઓનું, સર્જન, કુટુંબો, સત્તા, સંભાળે, વંશપરંપરા, દરેક, કુટુંબીને, બનવાને, લાયક, ઇંદિરા, રાજીવ, રાહુલ, મુલાયમ, સિંહ, અખિલેશ, ગૃહ, યુદ્ધ, palace, coup, જોયા, લંડનમાં, વડા, પ્રધાનના, દીકરાને, અતિ, ઝડપે, કાર, ચલાવવા, દંડ, ન્યૂઝ, થતું, લાંબો, વખત, ટકે, કારણ, નાનું, વમળ, રાજકુમારને, સજા, વિજ્ઞાનની, વિજ્ઞાનનો, સારો, થયો, વિમાનો, બનતાં, આઇન્સ્ટાઇનથી, સાપેક્ષવાદ, શોધ્યો, આયુર્વેદનો, કર્યો, શલ્યચિકિત્સા, ખગોળશાસ્ત્ર, દેન, જેવું, નવું, શોધાય, વેદ, ખોલીને, બેસીએ, અહીં, મંત્ર, પાનું, ઇતિ, સિદ્ધમ્, મહાનુભાવોનાં, જાણતા, પૂછી, સૌને, હશે, વરાહમિહીર, હજી, યાદ, એમના, વચ્ચે, કેટલાં, વર્ષોનો, ગાળો, વચ્ચેનાં, વર્ષોમાં, ગણિતની, આવા, સવાલો, પૂછનારની, ગયેલી, જોઈ, સમાજના, ધર્મના, લોકોમાં, ઊંચનીચ, હોઈ, શકે, અમેરિકાની, ગુલામીની, પોતાની, વર્ણવ્યવસ્થામાં, આખો, આખા, વર્ગનો, અમેરિકામાં, માલિક, ગુલામને, વેચી, નાખે, નવા, અધિકાર, સ્થપાતો, વેચસાટની, વ્યવસ્થાને, બદલે, જન્મનો, લીધો, આજે, વર્ગના, મરેલી, ગાય, છડેચોક, લોકો, નક્કી, હવેથી, મરેલાં, જાનવર, ઉપાડવાં, માર, ખાનારના, ટેકામાં, બોલે, આસપાસનું, ડહોળાઈ, રાજકારણ, દેખાય, લેવા, કૂદ્, વ્યવસ્થામાં, ખામી, દાનપુન, જેના, કરતા, નિશાની, એટલું, ચાલુ, રાખવા, કાઢેલો, માર્ગ, સંડોવાયેલા, સારી, આપવું, એનું, ધાર્મિક, કર્તવ્ય, પુણ્યલાભ, ચાલ્યા, અન્યાયી, બન્નેના, દૃષ્ટિકોણ, વિચારવાની, પડે, ગરીબાઈની, જવાબ, જેનાં, જેવાં, સાંભળનારને, કશું, અસ્વાભાવિક, વાતથી, ટેવાયેલા, વ્યાખ્યા, હદે, વસ્તુ, યોગ્ય, હોવા, મેળવી, નસીબને, નામે, ચડાવીને, જાતને, આશ્વાસન, આપી, દેતા, આવ્યું, મનમાં, બબડીએ, બીજું, ગરીબાઈ, માનીને, ચાલીએ, માણસ, શ્રીમંત, સ્થિતિને, સમસ્યા, અનુભવતા, આસપાસના, પરંપરામાંથી, મળેલા, ટેવોએ, ઊભી, કરેલી, માયાજળ, માછલીમાસીની, હોવી, હોતા, કદાચ, શકાતી, માનવા, તૈયાર, થતા, રોજગારનો, બેરોજગારીને, ટાળી, નીતિ, સામે, હોવો, સુધી, અસ્તિત્વની, તેમ, નીતિઓની, આસપાસ, વાતાવરણ, ટેવાઈ, હોતી, વહીએ, બધું, દાખલા, બેરોજગારીની, બધી, લાગતી, શકી, હસી, નાખ્યું, વધી, માસીબા, પોતાને, રસ્તે, વધ્યાં, છોકરીઓએ, પાછળ, વળીને, જોયું, વળી, માસીની, છોકરીઓ, કેવું, નદીમાં, મોટી, ઉંમરની, માછલી, તરતી, જતી, રસ્તામાં, કિશોર, માછલીઓ, મળી, ટૅગ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
acclimatization મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા ટૅગ acclimatization how does the water feel નદીમાં એક મોટી ઉંમરની માછલી તરતી જતી હતી રસ્તામાં એને બે કિશોર વયની માછલીઓ મળી નમસ્તે માસી નમસ્તે છોકરીઓ કેમ છો પાણી કેવું લાગે છે બન્ને કંઈ સમજી ન શકી અને હસી નાખ્યું અને આગળ વધી ગઈ માસીબા પણ પોતાને રસ્તે આગળ વધ્યાં બન્ને છોકરીઓએ પાછળ વળીને જોયું આ પાણી તે વળી શું માસીની ડાગળી ચસકી ગઈ છે કે શું આપણી આસપાસ જે વાતાવરણ હોય છે એનાથી આપણે એટલા ટેવાઈ જતા હોઈએ છીએ કે આપણને એ પણ ખબર નથી હોતી કે આપણે એમાં જ વહીએ છીએ આપણને બધું સ્વાભાવિક લાગે છે કોઈ એના વિશે પૂછે તો આપણે એને ઈડિયટ માની લઈએ દાખલા તરીકે આપણા દેશમાં બેરોજગારીની વાત કરીએ બેરોજગારી એટલી બધી સ્વાભાવિક લાગતી હોય છે કે આપણે બેરોજગારી શા માટે છે અને એને ખરેખર દૂર કરી શકાય કે કેમ એવો સવાલ પણ પૂછતા નથી હોતા કદાચ દૂર કરી શકાતી હોય પણ આપણે પોતે જ એ માનવા તૈયાર નથી થતા રોજગારનો આધાર આર્થિક નીતિઓ પર હોય છે આર્થિક નીતિઓ એવી હોય કે બેરોજગારીને ટાળી ન શકાય તો આપણો સવાલ એવી આર્થિક નીતિ સામે હોવો જોઈએ પણ આપણે એ સવાલ પૂછતા નથી જેમ બે નાની વયની માછલીઓને એટલી હદ સુધી પાણી સ્વાભાવિક લાગ્યું કે એમને એના અસ્તિત્વની પણ પ્રતીતિ નહોતી થતી તેમ આપણને પણ આર્થિક નીતિઓની પ્રતીતિ નથી થતી માત્ર બેરોજગારી નહીં ગરીબાઈ પણ આપણને બહુ સ્વાભાવિક લાગે છે આપણે માનીને ચાલીએ છીએ કે માણસ ગરીબ પણ હોય અને શ્રીમંત પણ હોય આ સ્થિતિને આપણે સમસ્યા તરીકે નથી અનુભવતા આપણી આસપાસના વિચારો પરંપરામાંથી મળેલા વિચારો અને ટેવોએ ઊભી કરેલી માયાજળ એવી છે કે અમુક માણસો જ ગરીબ કેમ છે એવો કોઈ સવાલ પૂછે તો આપણે પણ માની લઈએ કે માછલીમાસીની જેમ એની પણ ડાગળી ચસકી ગઈ હોવી જોઈએ ગરીબાઈની વાત કરીએ તો આપણો જવાબ એ જ હોય કે જેનાં જેવાં નસીબ સાંભળનારને પણ કશું અસ્વાભાવિક ન લાગે આપણે નસીબ ની વાતથી એટલા ટેવાયેલા છીએ કે એની વ્યાખ્યા પણ કદી પૂછતા નથી તે એટલી હદે કે આપણે પોતે બીજા નહીં આપણે પોતે અમુક વસ્તુ માટે યોગ્ય હોવા છતાં ન મેળવી શકીએ તો પણ નસીબને નામે ચડાવીને જાતને આશ્વાસન આપી દેતા હોઈએ છીએ કોઈ પૂછે કે એમાં નસીબ ક્યાં આવ્યું તો આપણે મનમાં જ બબડીએ નસીબ નહીં તો બીજું શું ઈડિયટ સા દાનપુન પણ આપણા માટે એવું જ પાણી છે કે જેના વિશે આપણે ફરી વિચાર નથી કરતા એ પણ બહુ સ્વાભાવિક લાગે છે હવે આમ વિચારો તો દાન સામાજિક અને આર્થિક અસમાનતાની નિશાની છે એટલું જ નહીં આ અસમાનતાની વ્યવસ્થા ચાલુ રાખવા માટે આપણે શોધી કાઢેલો માર્ગ છે એમાં દાન આપનાર અને લેનાર બન્ને સંડોવાયેલા છે લેનાર માને છે કે આ વ્યવસ્થા સારી છે અને આપનાર માને છે કે દાન આપવું એ એનું ધાર્મિક કર્તવ્ય છે એનાથી એને પુણ્યલાભ થાય છે બસ આ વ્યવસ્થા ચાલ્યા કરે છે દાન લેનાર પણ એને આર્થિક અન્યાયી વ્યવસ્થા નથી માનતો આમ બન્નેના દૃષ્ટિકોણ એક થઈ જાય છે પાણી છે કે નહીં એ પણ વિચારવાની માછલીઓને પણ ક્યાં જરૂર પડે છે આપણી સામાજિક વ્યવસ્થા જોઈ લો એક જ સમાજના એક જ ધર્મના લોકોમાં ઊંચનીચ કેમ હોઈ શકે આમ છતાં એવું છે આપણે અમેરિકાની ગુલામીની વાત કરીએ પણ આપણી પોતાની વર્ણવ્યવસ્થામાં તો એક આખો વર્ગ બીજા આખા વર્ગનો ગુલામ છે અમેરિકામાં વ્યક્તિગત માલિકનો વ્યક્તિગત ગુલામ હતો માલિક ગુલામને વેચી નાખે તે પછી એના પર નવા માલિકનો અધિકાર સ્થપાતો પણ આપણે ત્યાં શું છે વેચસાટની વ્યવસ્થાને બદલે આપણે જન્મનો આધાર લીધો એટલે આજે એ સ્થિતિ છે કે એ વર્ગના માણસો મરેલી ગાય લઈ જતા હોય તો આપણે એમને છડેચોક મારીએ અને એ લોકો નક્કી કરે કે હવેથી મરેલાં જાનવર ન ઉપાડવાં તો પણ આપણે એમને મારીએ માર ખાનારના ટેકામાં કોઈ બોલે ત્યારે આપણી આસપાસનું પાણી ડહોળાઈ જાય આપણને એમાં રાજકારણ દેખાય કે મત લેવા માટે કૂદ્ યા છે બસ વ્યવસ્થામાં કંઈ ખામી છે કે નહીં એ વિચાર ન આવે વિજ્ઞાનની જ વાત લો આપણે માનીએ છીએ કે આપણા દેશમાં પહેલાં વિજ્ઞાનનો બહુ સારો વિકાસ થયો હતો આપણે ત્યાં વિમાનો બનતાં આપણે આઇન્સ્ટાઇનથી પહેલાં સાપેક્ષવાદ શોધ્યો આપણે આયુર્વેદનો વિકાસ કર્યો શલ્યચિકિત્સા પણ આપણે શોધી ખગોળશાસ્ત્ર તો આપણી જ દેન જેવું કંઇ નવું શોધાય આપણે વેદ ખોલીને બેસીએ તે પહેલાં નહીં જૂઓ આ તો અહીં છે મંત્ર નંબર પાનું નંબર ઇતિ સિદ્ધમ્ સૌ આ મહાનુભાવોનાં નામ જાણતા હોય પૂછી જૂઓ સૌને ખબર હશે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય વરાહમિહીર ચરક સુશ્રુત હજી કોઈ નામ છે યાદ નહીં આવે ચરક અને સુશ્રુત ક્યારે થઈ ગયા ખબર નહીં આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય ક્યારે થઈ ગયા ખબર નહીં એમના વચ્ચે કેટલાં વર્ષોનો ગાળો હતો ખબર નહીં એ બન્ને વચ્ચેનાં વર્ષોમાં આપણા ગણિતની સ્થિતિ શું હતી ખબર નહીં આવા સવાલો પૂછનારની ડાગળી ચસકી ગયેલી માનીએ આપણે રાજાશાહીમાં માનીએ એટલે લોકશાહીમાં પણ રાજાઓનું સર્જન કરીએ કુટુંબો સત્તા સંભાળે વંશપરંપરા આપણને સ્વાભાવિક લાગે એક જણ નેતા બને તો એના દરેક કુટુંબીને આપણે નેતા બનવાને લાયક માનીએ ઇંદિરા પછી રાજીવ અને પછી રાહુલ મુલાયમ સિંહ પછી અખિલેશ અને પછી ગૃહ યુદ્ધ palace coup આપણે તાલ જોયા કરીએ લંડનમાં વડા પ્રધાનના દીકરાને અતિ ઝડપે કાર ચલાવવા માટે દંડ થાય તો આપણે ત્યાં પણ એ ન્યૂઝ બને તે પછી આપણે ત્યાં એવું કેમ નથી થતું એ વિચાર પણ લાંબો વખત ન ટકે આમ કેમ કારણ કે એ તો આપણા પાણીમાં નાનું વમળ માત્ર હોય છે રાજાશાહીમાં રાજકુમારને કંઈ સજા થાય હવે ખરેખર રાજા ન હોય તો આપણે કોઈને હૃદયના રાજા બનાવી દઈએ હૃદય સમ્રાટ કહી દે કે આપણા દેશમાં પણ અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વિદ્યા હતી બસ એ કેમ ખોટું હોય આપણે બસ તાલ મિલાવ્યા કરીએ સાચી વાત એ છે કે સમ્રાટો હતા ત્યારે પણ એ પોતે કદી વાંચતા નહીં એમનું કામ તો લડાઈઓ કરવાનું અને નિર્દોષોનાં લોહી રેડવાનું રહેતું વાંચવાનો સમય ક્યાંથી મળે દારા શિકોહ વાંચતો અને ઔરંગઝેબ માનતો દારા શહેનશાહ ન બન્યો વાંચવાનું કામ કરનારો એક ખાસ વર્ગ હતો આમાં આપણને કંઈ ખોટું પણ નથી લાગતું હોતું આમ જ હોય ને જે વ્યવસ્થા ચાલી આવે છે તે આપણા પૂર્વજોએ બનાવેલી છે એમાં તો કંઇ ખોટું હોય જ નહીં ગીતામાં કૃષ્ણે કહ્યું सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेऽभ्यो मोक्षयिष्यामि मा शुच બધાં જ કર્તવ્યોનો ત્યાગ કર અને માત્ર મારા શરણમાં આવ હું તને બધાં પાપોથી મુક્તિ અપાવીશ તું વિચાર ન કર मा शुच આખી ગીતા ભૂલી ગયા પણ આ मा शुच આપણને બહુ ફાવી ગયું છે ઉત્ક્રાન્તિમાં જે અંગ નકામું જણાયું તે ખરી પડ્યું મગજનું કામ વિચારવાનું છે એ કામ કરવાની જ જરૂર ન હોય તો ઉત્ક્રાન્તિમાં આગળ જતાં શું થશે તે આપણે સમજી શકીએ છીએ ૦ ૦ ૦ બે નાની માછલીઓએ પણ પછી વિચાર્યું એમને લાગ્યું કે વાત સાચી આપણે પાણીમાં જ છીએ બીજા દિવસે માછલીમાસી ફરી મળ્યાં બન્ને બહેનપણીઓએ કહ્યું માસી તમારી વાત સાચી અમે પાણીમાં છીએ એ વાત મગજમાં સળવળતી પણ નહોતી હવે તો સમજાય છે કે પાણીમાં પ્રદૂષણ પણ છે like loading author dipak dholakia posted on 30 09 2016 27 09 2016 categories uncategorized tags acclimatization દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjaari 2 ટિપ્પણીઓ how does the water feel માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 ઈમેઈલ સબસ્ક્રાઈબ enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email email address જોડાઈ જાવ join 180 other subscribers વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 357 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2026 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 357 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar d design a site like this with wordpress com શરૂ કરો
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/12/" Verify

Verified site has: 178 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-178


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 19 Aug 2026 10:37:37 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/tag/acclimatization/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=1.0
HTTP/2 200
server nginx
date Wed, 19 Aug 2026 10:37:37 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=345.0

Meta Tags

title="acclimatization"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="acclimatization – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/tag/acclimatization/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ acclimatization વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size152033
load time (s)0.406247
redirect count1
speed download81251
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"