If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2018/09 - 2018.

site address: wallsofignorance.wordpress.com/2018/09 redirected to: wallsofignorance.wordpress.com/2018/09

site title: 2018...

Our opinion (on Saturday 15 August 2026 15:36:12 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=6 posts published by Dipak Dholakia during September 2018;

Headings (most frequently used words):

slavery, india, and, struggle, for, freedom, part, chapter, dipak, science, samachar, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2018, 31, 30, 47, 29, 28, 46, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, relate,

Text of the page (most frequently used words):
અને (147), 2018 (47), સાથે (38), હતો (38), હૈદર (34), માટે (30), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), ટીપુ (29), ઓગસ્ટ (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), જુલાઇ (26), ગયો (26), કરી (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), પછી (22), નથી (22), હતું (22), slavery (21), હોય (21), એને (21), અંગ્રેજો (21), freedom (20), struggle (20), 2013 (18), 2022 (18), એટલે (18), હતી (18), dipak (17), પરંતુ (17), 2011 (16), ભાગ (16), એની (16), એના (16), અલી (16), કંપની (16), હતા (16), dholakia (15), એણે (15), વચ્ચે (15), 2014 (14), india (14), for (14), કર્યો (14), ગુલામી (14), એનો (14), કોઈ (14), 2025 (13), and (13), એમણે (13), પહેલાં (13), બીજા (13), આપણે (13), હવે (13), સંઘર્ષ (13), માટેનો (12), ફ્રેંચ (12), અંગ્રેજ (12), ત્યારે (12), ટીપુએ (12), સંદર્ભઃ (11), આઝાદી (11), સામે (11), પાસે (11), શરૂ (10), science (10), થયો (10), વધારે (10), નહીં (10), એનું (10), સામાન્ય (10), મૈસૂર (10), હુમલો (10), ફોજ (10), જાય (9), સુધી (9), ટકા (9), મૃત્યુ (9), શકે (9), જોવા (9), કારણ (9), કરે (9), કર્યું (9), અલીએ (9), બાજુ (9), આપી (9), ટીપુને (9), યુદ્ધ (9), com (8), martyrs (8), www (8), શું (8), રહે (8), https (8), માત્ર (8), રહ્યો (8), રીતે (8), એમના (8), બન્ને (8), થાય (8), નહોતો (8), બની (8), ભારત (8), એમની (8), part (8), chapter (8), ઈસ્ટ (8), ઇંડિયા (8), આવ્યો (8), કંઈ (8), મરાઠા (8), અંગ્રેજોને (8), like (7), uncategorized (7), indian (7), સમાચાર (7), મળે (7), આહાર (7), એમાં (7), મુખ્ય (7), શકાય (7), કામ (7), કરતાં (7), કહે (7), જશે (7), મહંમદ (7), વાત (7), બીજી (7), નહોતા (7), નિઝામ (7), એવું (7), ફરી (7), એકતા (7), નામ (6), મારી (6), webgurjari (6), વેબગુર્જરી (6), tags (6), categories (6), posted (6), author (6), loading (6), નહોતી (6), બનાવી (6), અમુક (6), બૅક્ટેરિયા (6), મળ્યું (6), મોટા (6), the (6), ત્યાં (6), સૌથી (6), દક્ષિણ (6), કરીને (6), તેમ (6), લઈને (6), હશે (6), સુલતાન (6), ઇતિહાસ (6), બહુ (6), કંપનીએ (6), એમને (6), બધા (6), લડાઈ (6), ગયું (6), નહોતું (6), ટીપુના (6), સેરિંગપટમ (6), તરત (6), પોતાના (6), બારી (5), શોધો (5), leave (5), comment (5), પ્રમાણ (5), અસર (5), અભ્યાસ (5), ઘણા (5), કારણે (5), નુકસાન (5), આમાં (5), લગભગ (5), જુદા (5), ahr (5), મળી (5), આથી (5), ખરાબ (5), વખતે (5), રહી (5), લડાઈમાં (5), દીધો (5), પડી (5), કરતો (5), પોતાની (5), એમનો (5), માણસ (5), કરવા (5), થયું (5), વેપાર (5), પહોંચ્યા (5), ભારતઃ (5), સમય (5), કર્યા (5), બિગ (5), જોઈએ (5), કરો (4), પસંદ (4), blocked (4), નવી (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), samachar (4), releases (4), સંશોધકોએ (4), ખબર (4), પ્રોટીન (4), દિવસ (4), લીધું (4), ઉપયોગ (4), સ્ત્રીઓ (4), ત્રણ (4), દારુ (4), પૌષ્ટિક (4), એમાંથી (4), મળતાં (4), મદદ (4), વિશે (4), ઘણું (4), છીએ (4), છતાં (4), edu (4), બીજું (4), ભારતમાં (4), કરોડ (4), થશે (4), લોકો (4), તરીકે (4), નીચે (4), મોટો (4), હજી (4), પ્રકરણ (4), બાજુથી (4), માર્ગમાં (4), સૈનિકો (4), પાછળ (4), પહોંચી (4), અહીં (4), પોતે (4), પાછો (4), અંગ્રેજોના (4), પેનરોઝ (4), બ્રહ્માંડ (4), એટલું (4), બધું (4), બૅંગ (4), બ્રહ્માંડના (4), ટીપુની (4), ઇતિહાસમાં (4), ઔરંગઝેબ (4), this (3), wordpress (3), other (3), journal (3), જેમાં (3), વ્હેય (3), વગેરે (3), જોયું (3), ફેરફાર (3), ભૂખ (3), પ્રમાણે (3), ઓછું (3), તારણ (3), પોતાને (3), આપ્યા (3), આપ્યો (3), ઘણાં (3), મળ્યો (3), ગાંઠો (3), કોબીજ (3), આંતરડાના (3), આપણા (3), news (3), પ્રકાશિત (3), આજે (3), અબજ (3), કાર્બન (3), આવા (3), એશિયા (3), દેશો (3), ભારે (3), ખાસ (3), આવ્યા (3), tipu (3), sultan (3), mohibbul (3), hasan (3), khan (3), 1951 (3), ઇંટરનેટ (3), ઉપલબ્ધ (3), પડ્યું (3), છેક (3), આખું (3), દરમિયાન (3), કરવાનું (3), આપ્યું (3), અલીની (3), મૈસૂરના (3), પગાર (3), નંજરાજ (3), મરાઠાઓએ (3), જગ્યાએ (3), શાસક (3), પુત્ર (3), નાસિર (3), ચાલતી (3), અલીને (3), મોકલ્યો (3), લીધો (3), હાથમાં (3), હિંદુસ્તાનમાં (3), શરૂઆત (3), ચાર (3), વર્ષના (3), લીધી (3), દેશી (3), વિદેશી (3), કર્ણાટકમાં (3), ખરેખર (3), દુશ્મન (3), હંમેશાં (3), કંપનીના (3), બંગાળ (3), એમનું (3), રાજ (3), પડે (3), બીજો (3), સત્તા (3), ગંભીર (3), આવી (3), ગામ (3), ચારે (3), પાછા (3), તરફ (3), ઘેરો (3), મનરોની (3), આખી (3), જનરલ (3), નદી (3), પાર (3), દિવસે (3), મોકલીને (3), રાતે (3), ૦૦૦ની (3), કેદ (3), માર્યા (3), ગયા (3), મરાઠાઓને (3), પહોંચ્યો (3), અંગ્રેજોએ (3), કબજો (3), સિવાય (3), મોટી (3), કહી (3), જીતી (3), નવો (3), સુપરબગ (3), ઊંડા (3), ઊતરવું (3), જૂઓઃ (3), અર્થ (3), તારો (3), બિંદુ (3), ન્યૂટ્રોન (3), વિસ્ફોટ (3), ધીમે (3), કરીશું (3), સોંપી (3), અંગ્રેજોનો (3), સંપૂર્ણ (3), સાથી (3), અધીન (3), પડ્યો (3), મીર (3), હૅરિસ (3), તૈયાર (3), શાસકો (3), શિવાજી (3), મિત્રતા (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 257 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), full (2), dholakiaa (2), લેખ (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), sciencedaily (2), htm (2), doi (2), પ્રયોગ (2), લેવાની (2), નજીવો (2), ઘટી (2), ડાયાબિટીસ (2), નાસ્તામાં (2), થોડો (2), આખો (2), લોહીમાં (2), ઓછી (2), હાલમાં (2), દૂધ (2), વખત (2), ખોરાક (2), લેવાથી (2), article (2), વિગતવાર (2), ૨૦૧૬માં (2), હાથ (2), ધરાયો (2), પ્રકારનાં (2), ઉંમર (2), સેવન (2), માન્યું (2), નીકળ્યું (2), પુરુષો (2), મૃત્યુનું (2), હતાં (2), રસ્તામાં (2), જોડી (2), સાત (2), એવો (2), જેથી (2), પ્રકારના (2), જૂથને (2), રક્ષણાત્મક (2), પેદા (2), રસાયણો (2), જેમને (2), એમનામાં (2), ફલેવર (2), કૅન્સરને (2), આંતરડામાં (2), તત્ત્વો (2), માહિતી (2), સક્રિય (2), બનાવ્યો (2), લાભ (2), જાણીએ (2), મળતું (2), રસાયણ (2), હોવાનું (2), climate (2), change (2), nature (2), study (2), દુનિયામાં (2), લોહ (2), અની (2), ઝિંક (2), ડાયોક્સાઇડનું (2), ppm (2), ઉપર (2), દેશના (2), પાંચ (2), લાખ (2), વંચિત (2), બાળકો (2), થતા (2), સુધીમાં (2), પૂરું (2), શિકાર (2), બનશે (2), દીવાન (2), હૈદરને (2), ભાગવું (2), પરથી (2), આવ્યું (2), ટીપુનું (2), દક્ષિણમાં (2), જોઈશું (2), કર્ણાટકની (2), ચંદાસાહેબ (2), માગી (2), ત્રિચિનાપલ્લી (2), જીત્યો (2), સૈનિકોના (2), રાજા (2), ભાઈઓ (2), દેવરાજ (2), સૈનિકોએ (2), એનાં (2), ઊભો (2), મૈસૂરનો (2), દેવાયો (2), નબળો (2), હરીફ (2), અવસાન (2), કમાંડર (2), નાખ્યો (2), આપવાનું (2), પૂર્વજ (2), શાહ (2), વસ્યો (2), દીકરા (2), જન્મ (2), શાહબાઝ (2), મરી (2), સાહેબ (2), ત્યાંથી (2), ભારતીય (2), જરૂરી (2), પંજાબના (2), માર્ગે (2), કાળમાં (2), વેપારી (2), પક્ષો (2), શાસકોને (2), કરવાની (2), જેની (2), હોવા (2), મરાઠાઓ (2), નહોતાં (2), કરતા (2), સ્થપાયું (2), પડતાં (2), પક્ષ (2), એકલો (2), લડાઈઓ (2), વિકીપીડિયા (2), ગાદી (2), પ્રયાસ (2), તેમાં (2), સમસ્યા (2), ચાલતો (2), મલબાર (2), બેંગલોર (2), કબજે (2), મુકાબલો (2), ચાલી (2), ત્રીજું (2), સંકેત (2), વર્ષે (2), અંત (2), બેલીની (2), હોત (2), મદ્રાસ (2), ઇતિહાસની (2), ચૂકી (2), ફોજને (2), બદલે (2), મનરો (2), કિલોમીટર (2), ફોજની (2), બેલી (2), પૂર (2), જવું (2), છેવટે (2), ખુવારી (2), બેલીએ (2), જલદી (2), થતી (2), ભાગી (2), દીધા (2), આખા (2), ફતેહ (2), નીકળ્યો (2), હૈદરે (2), પ્રેસીડેંસીએ (2), ફોજે (2), જોડાવાનું (2), સરદારો (2), ભરીને (2), સખત (2), સીધી (2), ૧૯૬૯માં (2), હાર (2), પહેલી (2), નીકળી (2), સંધિ (2), સંયોગ (2), વાર (2), દેખાડ્યું (2), articles (2), drug (2), resistant (2), superbug (2), સામનો (2), ટીમે (2), દુનિયાની (2), હૉસ્પિટલોમાંથી (2), માં (2), સ્ટેફિલોકોકસ (2), રૂપ (2), લેતો (2), મળ્યા (2), evidence (2), ઊર્જા (2), કણો (2), આજના (2), અવશેષો (2), અસ્તિત્વમાં (2), વૈજ્ઞાનિકો (2), અથવા (2), જેવા (2), રહ્યા (2), કહેવું (2), http (2), org (2), જ્યારે (2), ધસી (2), આને (2), 2012au (2), યુનિવર્સિટીના (2), પ્રકાશ (2), વિસ્ફોટને (2), મગજમાં (2), ઇમ્યૂન (2), સ્થિતિમાં (2), શક્તિ (2), મગજ (2), સોજા (2), રેસાદાર (2), આપતાં (2), આવતા (2), પહેલા (2), સમાપન (2), શીખો (2), લઈએ (2), મહારાજા (2), જાહેર (2), પ્રદેશ (2), રાજ્ય (2), તૈયારી (2), આવે (2), લૂંટ્યું (2), દીધું (2), તલવાર (2), પાણીનાકા (2), રઝા (2), ઘાયલ (2), ઘોડો (2), સૈનિક (2), જેમ (2), ઘોડા (2), નાકું (2), કોશિશમાં (2), સલાહ (2), દીધી (2), કિલ્લામાં (2), માલ (2), જતો (2), કર્નલ (2), હેઠળ (2), મોકલ્યું (2), વૅલેસ્લી (2), હૅરિસની (2), નાખી (2), પ્રદેશો (2), સામ્રાજ્ય (2), સાથ (2), કોઈના (2), મિત્ર (2), માણસોએ (2), આત્મા (2), ગુલામ (2), જવા (2), હાર્યો (2), દેખાતું (2), અફસોસ (2), શકીએ (2), નવાં (2), કંપનીને (2), શિવાજીના (2), કરવો (2), પહેલો (2), સફર (2), છું (2), હું (2), પલળવા (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, 180820085243, 3168, jds, 14419, dairy, લેનારને, ખાવા, પિરસનારાઓને, કોને, પ્રોટીનનું, વધાર્યું, સાકર, કૅસિનનું, પાચન, ભોજન, કેટલી, સંતુષ્ટિ, આપે, બાબતોનો, માત્રામાં, ઍસયુક્ત, હૉર્મોંસ, છોડે, પેટ, ભરેલું, લાગે, તમને, ટાઇપ, સવારના, ફેરેફાર, કરશો, સાકરની, માત્રા, રહેશે, કરાયેલા, સંશોધન, સીરિયલ્સ, તોખાધા, સાકરનું, લાગતી, પ્રોટીનવાળો, ઓછા, પ્રોટીનવાળા, પદાર્થની, સરખામણીએ, સવારે, thelancet, journals, lancet, piis0140, 6736, 31310, fulltext, હેલ્થ, મૅગેઝિને, પ્રસિદ્ધ, કરેલા, રિપોર્ટમાં, જણાવ્યા, સુવિસ્તૃત, વ્યક્તિગત, સામૂહિક, ટેવોના, ૬૯૪, ડેટા, સોર્સિઝનો, પુરુષોને, દરેકની, ૧૫થી, અલગથી, આવરી, લેવાયાં, દરરોજ, ગ્રામ, શુદ્ધ, એથિલ, દારુનું, સ્ટૅંડર્ડ, સરેરાશ, દોઢથી, ટકાથી, માંડીને, દારુને, પામે, બીજાં, આરોગ્ય, સંબંધી, તારણો, કાઢવામાં, આવ્યાં, માણસને, અસમર્થ, જૂથમાં, દારુન, પરિબળ, મૃત્યુનાં, કારણો, ટીબી, અકસ્માત, પહોંચાડવું, આત્મહત્યા, કારણોને, સ્ત્રીઓનો, અઢી, પુરુષોનો, વર્ષની, ઉંમરની, વ્યક્તિઓમાં, કૅન્સર, મળ્યાં, જેને, સ્રીઓ, પામ્યા, અપંગતા, મહત્ત્વનાં, પ્રથમ, કારણોમાં, સંયોગોમાં, પ્રમાણભાન, રાખીને, કરવાના, ફાયદા, લૅંસેટ, સાતમું, 1016, immuni, 010, immunity, 180814173648, ઉંદર, લીધા, જીનમાં, એમનાં, જૂથ, બનાવીને, પ્રયોગથી, જણાયું, દીવાલને, થતું, અટકાવવામાં, મહત્ત્વનો, ભજવે, શાક્માંથી, એવાં, તેમનામાં, કૅંન્સરની, અપાયો, બનતું, કૅન્સરની, સૌમ્ય, પ્રયોગનું, બ્રોકોલી, જેવાં, શાકના, રેસા, રોકવામાં, કોશોની, પારદર્શક, દીવાલ, શરીરને, પાહોંચાડે, રોગપ્રતિકાર, તંત્રને, નુકસાનજનક, પહોંચાડે, ફ્રાંસિસ, ક્રીક, ઇંસ્ટીટ્યૂટના, આંતરડાની, સ્થિતિને, સમજતો, એવા, ઍરિલ, હાઇડ્ર્રોકાર્બન, રિસેપ્ટર, શાકભાજી, ખાવાના, કયા, શાકમાંથી, જાણતા, હોતા, રોકવાનું, કરતું, જાણવા, ફાયદાકારક, કૅન્સરમાં, hsph, harvard, press, less, nutritious, food, ૨૦૧૮ના, સામયિકમાં, ૧૫૧, દેશોમાં, પોષણના, દરજ્જા, ભવિષ્યનું, વિશ્લેષણ, લોકોને, તત્ત્વ, વનસ્પતિમાંથી, ખેતીના, પાકોમાંથી, મેળવીએ, જ્યાં, ૫૫૦, પાર્ટ, મિલિયન, ઝિંકનું, અત્યારે, પ્રદેશોમાં, પર્યાવરણમાં, ૪૦૦, રિપોર્ટ, સંકટ, આવશે, નાગરિકોને, જસતની, ઊણપ, વર્તાશે, પ્રોટીનથી, લોહની, ખામીથી, રોગોમાં, સપડાઈ, અગ્નિ, આફ્રિકા, પશ્ચિમ, અખાતના, પ્રભાવ, પડશે, હાર્વર્ડની, ચાન, સ્કૂલ, પબ્લિક, હેલ્થના, સંશોધકો, દુનિયા, એશિયાના, ડાયોક્સાઇડના, વધતા, પ્રમાણનો, કહ્યું, ૨૦૫૦, ઘઉં, ચોખા, સત્ત્વહીન, પોષણ, પાડવાની, ક્ષમતા, આની, દુનિયાના, શરીરમાં, જસત, ઊણપનો, ભોજનમાંથી, મળતા, લોહથી, ઍનીમિયા, રોગોનો, સેરિંગપટમમાં, ખંડેરાવે, બળવો, દસેક, વર્ષંનો, ખિતાબ, આર્કોટના, મસ્તાન, ઓલિયાના, રાખવામાં, પાદશાહ, બિરુદ, ૧૭૮૭માં, ધારણ, જીવન, સામેના, સંઘર્ષનો, પછીના, પ્રકરણોમાં, નવાબીના, ઘર્ષણ, ચાલતું, ચંદાસાહેબની, મૈસૂરની, કિંમત, મૈસૂરને, હવાલે, વચન, માર્યો, આપવાની, બાજુએ, કંપનીઓના, લશ્કરોની, કુશળતા, જોઈ, રાજાએ, વીરતા, જોઈને, ડીંડીગળનો, ફોજદાર, મૈસૂરનું, અર્થતંત્ર, લડાઈઓને, ભાંગવા, લાગ્યું, ચુકવાયા, વોડેયર, વંશનો, હાથનું, રમકડું, નંજરાજના, ઘરે, ધામા, નાખ્યા, અનાજપાણી, રોકી, દીધાં, સેરિંગપટમથી, અસંતોષ, થવાનું, વિખવાદ, સમાધાન, કરાવ્યું, રાજાને, રક્ષણની, બાંયધરી, ચડત, ચૂકવી, આના, પ્રતિષ્ઠા, વધી, ૧૭૫૮માં, સરસેનાપતિ, જતાં, નિવૃત્ત, સહેલાઈથી, ગોઠવાઈ, ૧૭૬૧, વાસ્તવિક, અર્થમાં, બચ્યો, સાહેબના, શાહબાઝને, બનાવવામાં, ૧૭૪૯માં, મૈસુરની, હૈદરાબાદમાં, આસિફ, જાહના, જંગ, ભત્રીજા, સાઠમારી, મૈસૂરે, જંગની, મદદે, જીત, કડપ્પાના, પઠાણ, નવાબે, જંગને, દગાથી, મરાવી, અંધાધૂંધીમાં, ખજાના, કબ્જો, અલીના, વધારી, ભાગેડૂ, સૈનિકોની, મદદથી, પશ્ચિમી, ઢબની, તાલીમ, શિસ્તબદ્ધ, સેનાની, વલી, સોળમી, સદીના, અંતમાં, દિલ્હીથી, ગુલબર્ગા, આવીને, ધાર્મિક, દરગાહમાં, આદિલશાહે, વેતન, દરગાહની, સેવાચાકરી, દીકરાઓએ, લશ્કરની, નોકરી, આમાંથી, મહંમદને, ઘેર, ૧૭૨૧માં, અલીનો, ભાઈ, દેવું, છોડીને, લેણદારે, કરજ, વસૂલ, દમન, ગુજાર્યું, બધી, મિલકત, પડાવી, મહંમદનો, ભત્રીજો, રાજાના, અધિકારી, દેવરાજના, તાબામાં, કુટુંબને, છોડાવ્યું, કુટુંબ, સેરિગપટમમાં, સાહેબને, આશરે, સ્થાયી, સંબંધોની, ગૂંચ, ઉકેલતાં, ઇતિહાસનાં, વિશિષ્ટ, પાત્રો, જાણવું, આક્રમણખોર, ઉત્તરપશ્ચિમમાંથી, અફઘાનિસ્તાન, ઇસ્લામની, શરૂઆતના, આરબો, દરિયા, હૈદરના, મક્કાના, કુરૈશ, પરિવારના, આનાથી, મળતી, હતાઃ, જુદી, વિચારતી, દૃષ્ટિકોણ, હરાવવા, જરૂર, તેની, જવાનો, પ્રશ્ન, ઉપરાંત, પ્રદેશમાં, ટીપુથી, પિતા, માનતો, છેવટ, બધાં, સમીકરણો, એકસરખાં, રહેતાં, અંદરોઅંદર, ખેંચતાણ, સંબંધોમાં, અવિશ્વાસ, મરાઠાઓનું, વિરુદ્ધ, એકબીજાનો, અંગેજોના, હિંદુસ્તાન, બાકી, એકચક્રી, ભૂલવાનું, હેતુ, વેપારનો, રાજાઓના, સંઘર્ષોમાં, અચકાતા, બેમાંથી, ટક્કર, ૧૭૮૨ના, ડિસેંબરની, સાતમીએ, અલીનું, મસાની, તકલીફ, જીવલેણ, નીવડી, ભાઈને, સોંપવાનો, નિરર્થક, સંભાળે, ૧૭૮૨થી, ૧૭૯૦, ઉંદરબિલાડીનો, ખેલ, ૧૭૯૦થી, વર્ચસ્વની, હાથમાંથી, આંચકી, કૉર્નવૉલિસના, લશ્કરે, લક્ષ્ય, આરાકેરે, કૉર્નવૉલિસે, હુમલા, સેરિંપટમના, કિલ્લા, અઠવાડિયામાં, ઉઠાવીને, ટીપુનાં, વળતાં, પાણીનો, આપતું, ૧૭૯૯માં, ચોથું, નિર્ણાયક, નીવડ્યું, ટીપુનો, કંપનીનું, ઢીલું, મૂક્યું, ફોજના, કરુણ, રકાસ, કાંચીપુરમમાં, આંતરનાર, મહત્ત્વની, ઘડી, થોડા, મૂક્યો, ચેંગલપટુ, મદ્રાસથી, કોસ્બીની, બેત્રણ, દિવસમાં, મદ્રાસની, નજીક, હારજીતના, નિર્ણય, વિના, કોટાલાઇયાર, રોકાયો, સૂકી, શક્યો, ચડ્યાં, રોકાઈ, ઓસરતાં, કાંચીપુરમથી, દૂર, ઊંચી, મનરોને, આવવા, લખ્યું, કુમક, ફોજમાં, હિંદી, સૈનિકોને, મોખરે, રાખતા, છૂટ્યા, યુરોપિયન, એકઠા, આગળ, વધવાની, કોશિશ, ફાવ્યો, શરણે, ૧૭૮૦માં, પક્ષોએ, ભૂલો, જીતવાના, અવસર, ખોઈ, છવાઈ, કરીમને, પોર્તો, નોવો, પારંગીપેટ્ટઈ, તમિળનાડુના, કડળૂરુ, જિલ્લાનું, નાનું, આર્કોટ, મેળવવા, કર્ણાટક, કર્યાના, હેક્ટર, સરદારી, કાંજીવરમ, કાંચી, પુરમ, એકઠી, ગુંતૂરથી, કૅપ્ટન, baillie, બેલીને, આંતરવા, હજાર, તોપો, આર્કોટનો, ઉઠાવી, કાંચીપુરમ, પકડાયા, સાધુના, વેશમાં, છૂટ્યો, વિજયનો, કેફ, ચડ્યો, પહોંચવું, જોઈતું, લગાડ્યા, લૂંટફાટ, મચાવી, કિલ્લેબંધી, સરદાર, ત્ર્યંબકરાવ, ઘાલ્યા, વળી, સાથેની, વર્ષ, પૂરી, થતાં, ઘમસાણ, માગતો, શત્રુ, ત્રાસીને, સૈન્યના, આવતાં, ગામોના, પાકનો, નાશ, કરાવ્યો, કુવાઓમાં, ઝેર, નંખાવ્યું, પુલો, તોડી, પડાવ્યા, ૧૭૭૧ના, માર્ચમાં, મેલૂકોટે, પાસેની, ૧૭૬૭માં, ફાટી, ટેકો, એકલા, પાડી, સન્માન, ફોજનો, તિરુવનમલૈ, તિરુપ્પુર, કેટલાયે, મોરચે, બાપની, મેંગલોરમાં, કિલ્લાને, ઘેરતી, નામોશીભરી, ખમવી, મલબારમાંથી, હાંકી, કાઢ્યા, પહેલું, સુલતાનનો, સૂર્ય, આકાશમાં, ચડીને, મધ્યાહ્ને, કદાચ, વ્યૂહાત્મક, કારણોસર, તાકાત, જોવાની, દૃષ્ટિને, દીર્ઘદૃષ્ટિ, ૧૭૬૬માં, કેરળના, પ્રદેશને, જબ્બર, સાહસ, બ્રિટિશ, કંપનીઓ, pursuit, unimelb, rise, latest, thehindu, sci, tech, spreading, hospitals, article24857593, ece, ઑસ્ટ્ર્લિયામાં, આલ્કોહોલ, આધારિત, હૅન્ડ, વૉશ, વગેરેની, મારક, શક્તિઓનો, નમૂના, એકત્ર, dnaમાં, એન્ટીબાયોટિકની, અસરને, શિથિલ, દર્શાવતો, દરદીઓને, જાતજાતની, નળીઓ, લગાડેલી, icu, wards, એપિડર્મિસનું, મોટું, જોખમ, microbiology, નામનાં, મનુષ્યની, ચામડી, કૅથેટર, મળમૂત્ર, માટેની, નળી, કરનારા, દરદીઓ, ખતરો, ચેપ, એપિડર્મિસ, ઑસ્ટ્રેલિયાના, વૈજ્ઞાનિકોએ, ચેતવણી, હૉસ્પિ, લોમાંથી, ફેલાવા, લાગ્યો, જાતના, ઍન્ટીબાયોટિકની, દેશોમાંથી, લેવાયેલા, નમૂનાઓમાં, ફેલાય, before, big, bang, apparent, hawking, points, cmb, sky, nbcnews, mach, cosmic, hotspots, may, universe, existed, ours, ncna909646, relate, અત્યંત, દૂરના, ભવિષ્યમાં, વિસ્તરી, ચૂક્યું, અંતરિક્ષ, સ્પેસ, ખાલી, દ્રવ્ય, મૅટર, વિકિરણનું, વર્ચસ્વ, તબક્કે, દ્રવ્યનો, ગુણધર્મ, દળનું, હોવું, વિલય, પામશે, વ્યાપક, ફેલાઈ, ઓળખી, તેવું, ક્ષણે, સંરચનાના, માપદંડ, લુપ્ત, માપી, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સમાઈ, રૂપે, પ્રગટ, પહેલાના, મૉડેલ, સુસંગત, અવશેષ, બિંદુઓને, પેનરોઝે, હૉકિંગ, પૉઇંટ્સ, બ્રહ્માંડમાં, હૉટસ્પૉટ, અનર્ગળ, ઊર્જાનાં, બિંદુઓ, આપણું, તેનાથી, વર્ષથી, આપેલું, ચિત્ર, ચક્રિય, બ્રહ્માંડવિજ્ઞાન, cyclic, cosmology, નું, કહેતા, શકાતું, બિગબૅંગ, વગરનો, સવાલ, રોજર, ખગોળભૌતિકશાસ્ત્રીઓ, માનતા, બૅંગથી, સર્જન, પુનઃસર્જનની, સતત, પ્રક્રિયામાં, પુનઃસર્જનના, તબક્કાની, વર્ષોથી, થિયરીના, પુરાવા, બ્રહ્માંડની, ધારે, mark, garlick, photo, library, getty, images, પહેલાંના, astrophysical, letters, ઍબ્સ્ટ્રૅક્ટ, iopscience, iop, 3847, 2041, 8213, aadd4e, meta, purdue, newsroom, astronomers, witness, birth, new, star, from, stellar, explosion, html, ફાટે, અંદરનો, ચુંબકીય, ક્ષેત્ર, અતિ, વેગથી, ધરી, ભ્રમણ, નજીકના, વીજભારવાળા, કણોને, ઘુમાવી, પલ્સાર, વિંડ, નૅબ્યુલા, જાણે, પુરાવો, વિસ્ફોટના, પરિણામે, સ્ટાર, જન્મ્યો, હોવાનો, સંભવ, પરડ્યૂ, ઍસ્ટ્રોનૉમી, વિભાગના, આસિસ્ટન્ટ, પ્રોફેસર, ડૅન, મિલિસાવ્લિયેવિચ, થયા, ચમકતો, જોયો, પ્રકારનો, હાઇડ્રોજનનો, સંપર્ક, થતો, બળતામાં, હોમાવા, જેવું, હોઈ, આટલા, લાંબા, ટક્યો, તેના, હાઇડ્રોજન, જવાબદાર, તારાના, સુપરનોવા, તેજ, પ્રખર, ગૅલેક્સી, ઝાંખી, મહિનાઓ, વર્ષો, ઝળહળ્યા, ક્યારેક, નીકળેલા, ગૅસ, ખાબકતાં, વધે, આવું, ક્યાં, પ્રજ્વલિત, જન્મી, ચૂક્યો, frontiersin, 3389, fimmu, 01832, aces, illinois, dietary, fiber, reduces, brain, inflammation, during, aging, સસ્તન, જીવોની, વધતાં, માઇક્રોગ્લિયા, નામના, કોશો, કાયમ, સૂઝેલા, પરખ, ચાલક, યાદશક્તિ, મંદ, ઇલિનૉઇસ, સંશોધકોની, ઉંદરો, અખતરો, આહારમાં, રેસાવાળા, પદાર્થ, સારાં, બૅક્ટેરિયાની, વૃદ્ધિ, રેસાને, પચાવે, શૉર્ટ, ચેન, ફૅટી, એસિડો, scfas, આડપેદાશ, બને, જેમાંથી, બ્યુટીરેટ, butyrate, ઉપયોગી, જણાયો, માઇક્રોગ્લિયાના, ઘટાડે, ઉંમરના, ઉંદરોને, જાણી, શકાયું, મગજના, કોશોના, ઊતર્યા, સોડિયમ, બ્યુટીરેટની, જાણવી, સંશોધને, નુકસાનકારક, રસાયણને, બનાતું, અટકાવે, લાભકારક, અઠવાડિયે, ભાગની, સમીક્ષા, ઑક્ટોબરના, ગુરુવારથી, અંગ્રેજી, ફેંકાયેલા, પડકારો, xxxxxxxx, પાદટીપ, થયેલાં, યુદ્ધની, નોંધ, રણજીતસિંઘે, ૧૮૦૧માં, અફઘાનો, પંજાબની, સરહદે, સાવચેતીભરી, મિત્રતાના, સંબંધ, રાખ્યા, સતલજની, પેલે, દીવા, તળે, અંધારું, ૧૮૪૫, ૪૬માં, જીત્યા, ૧૮૪૮માં, લશ્કરો, ટકરાયાં, હસ્તક, શીખોને, સૈન્યમાં, સ્થાન, ૧૮૫૭ના, બળવા, વિદ્રોહીઓ, હિંદુસ્તાનની, ભૂમિ, સેરિંગપટમના, પતન, કોઈની, વૅલેસ્લીએ, સત્તાની, જાહેરાત, ટાળ્યું, પાડોશી, દાવે, સબળ, પરંપરાગત, વોડેયાર, રાજપરિવારમાંથી, એકને, રાજગાદી, રહેવાનું, રાજ્યનો, વહેંચાઈ, ફાળે, સૈન્યે, સલામી, લાલ, બાગમાં, કબર, દફનાવી, શહેરમાં, ઘરેઘર, છાપા, ઉપાડી, ફેંકી, હૅરિસે, બેયર્ડને, ભેટ, મરાયો, કિલ્લો, શોધખોળ, આદરી, મહેલમાંથી, શાહજાદાઓને, ખાન, લાશ, આંગળી, ચીંધી, ગાબડાની, દિશામાં, રવાના, નહોત્તો, કિલ્લાના, લશ્કર, હતાશ, બેસીને, સરદારને, ખોલી, નાખવા, હુકમ, દાદ, વટાવવાની, ત્રીજો, અંગરક્ષકો, પાલખીમાં, જવાની, લાગ્યા, ઠેકઠેકાણે, લાશોનો, ગંજ, ખડકાયો, જવાય, ખાને, ઓળખ, પોતાનું, છતું, જીવતો, પકડી, મરવાનું, કેટલાક, જણે, લમણામાં, ગોળી, લોથ, બનીને, ઢળી, મહિનાની, ત્રીજી, તારીખની, ગાબડું, ગઢની, બાજુની, રખેવાળી, સાદિકને, ભળી, હૅરિસને, બપોરે, ઘૂસવાની, બરાબર, ટુકડીને, ચુકવવાના, બહાને, બીજે, દ્રોહીઓએ, સફેદ, કપડું, ફરકાવીને, ખાઈમાંથી, કૂદીને, ભાગે, મોકળું, મેદાન, પહેલાંનાં, યુદ્ધોમાં, ખાધખોરાકીનો, સામાન, પહેલાંથી, ચોથી, સરદારોએ, લાવલશ્કર, ઊંચકવા, માટેના, બળદો, લેનારા, નોકરચાકરો, જેટલું, પડતું, માલસામાન, ખૂટતો, લડાઈનો, લાવવાનું, ૧૭૯૯ની, ૧૪મી, ફેબ્રુઆરીએ, વેલ્લોર, વૅલેસ્લીનું, ૦૦૦નું, સૈન્ય, ૨૦મીએ, જોડાયું, મુંબઈ, ૨૦૦નું, સ્ટૂઅર્ટની, આગેવાની, દક્ષિણેથી, રીડ, બ્રાઉન, ત્રિચિનાપલ્લીમાં, પાંચમી, માર્ચે, સમજૂતી, કરવાનો, દળકટક, જાણીને, મુકાબલાની, સરદારોને, મોકલ્યા, સ્ટુઅર્ટની, મડ્ડૂર, પડાવ, સ્ટુઅરટને, સેરિંગપટમમાંથી, બાતમી, કેટીઉ, પેરિયાપટમ, આંતરશે, સૈન્યો, છમકલાં, થયાં, ચાલ્યો, ગયેલા, પૂર્ણય્યા, સૈયદ, હૅરિસના, અડચણ, ખોતો, નક્શા, સરખામણી, સાથમાં, જાતનું, દબાણ, આપતી, હિતો, યોજનાઓ, મેળમાં, સૌની, જોઈતી, મળીએ, ગુરુવારે, શ્રેણીના


Text of the page (random words):
ર સૂરત લૂંટ્યું ત્યારે અંગ્રેજોની કોઠી એમનું મુખ્ય નિશાન ન બની તેમ છતાં મિત્રતા પણ નહોતી ખરેખર તો ઔરંગઝેબ અને શિવાજીના સમયમાં તો કંપની માત્ર વેપારી કંપની હતી અને એ બન્ને એને એ રીતે જ જોતા હતા એ જ રીતે ટીપુ સૌથી પહેલાં સમજ્યો કે અંગ્રેજો સૌથી મોટા દુશ્મન છે પરંતુ ફ્રેંચો સામે એને વાંધો નહોતો કાન્હોજી આંગ્રેએ મરાઠા સામ્રાજ્ય માટે નૌકાદળ ઊભું કર્યું અને અંગ્રેજો માટે ખરો પડકાર ઊભો કર્યો તે પછી તરત ૧૭૫૭માં કંપનીએ સિરાજુદ્દૌલાને હરાવ્યો અને મીર જાફરને ગાદીએ બેસાડ્યો મોગલ બાદશાહે કંપનીને દીવાન બનાવી દીધી ઔરંગઝેબ શિવાજી સિરાજુદ્દૌલા મીર જાફર હૈદર અલી અને ટીપુ સુલતાન બધા જ એમના કાળમાં પ્રવર્તતા રાજકાજ પ્રમાણે જ ચાલતા હતા કોઈ કોઈના કાયમી હત્રુ નહોતા અને લડાઈ વચ્ચેથી મિત્રતા કરી લેતા હતા અને મિત્રતા કર્યા પછી ફરી લડતા હતા દિલ્હી હોય કે દખ્ખણમાં આદિલશાહ કે અહમદ શાહ અબ્દાલી અથવા તો સીદી શાસકો બધા એક જેવા હતા અને બહારથી કોઈ વિદેશી હિંદુસ્તાનીઓનું નુકસાન કરશે એવો ખ્યાલ પણ નહોતો વિકસ્યો આખો દેશ અનેક સત્તાવર્તુળોમાં વહેંચાયેલો હતો અને દૂરનું ભવિષ્ય કોઈને દેખાતું નહોતુ ઈસ્ટ ઇંડિયા કંપનીને પણ નહીં ભૂતકાળના લોકો અને શાસકોને આપણે આજના માપદંડથી માપીએ તે ન ચાલે હિંદુસ્તાનમાં એકતા નહોતી એટલે અંગ્રેજો ફાવ્યા એ સાચું છે અને ઘણા લોકો આજે એનો અફસોસ પણ કરે છે પરંતુ આ અફસોસ માત્ર જો તો ની ભાષામાં જ વ્યક્ત કરી શકાય આપણે કદી વિચાર્યું છે કે એકતા હોવી એટલે શું એ વખતમાં એકતાનો અર્થ એ જ હતો કે એકછત્ર રાજ બધા એક મહાન શાસકને અધીન હોય એ જ એકતા આપણે વ્યંગમાં કહી શકીએ કે દરેક નાનોમોટો શાસક બીજાને પોતાના છત્ર નીચે લાવવા એકતા સ્થાપવા માટે પ્રયત્ન કરતો જ હતો અને એકતા ન હોવાનું મુખ્ય કારણ પણ એ જ હતું સૌ એ વખતનાં મૂલ્યોના દાસ હતા ઇતિહાસ માત્ર આપણને એટલું જ શીખવી શકે કે ઇતિહાસને વળગી ન બેસાય ઇતિહાસમાં બધું સારું કે બધું ખરાબ ન હોય એ જે હોય તે વર્તમાન ઇતિહાસમાંથી જન્મ લેતો હોવા છતાં નવાં નવાં પરિબળોને આધારે વિકસે છે ઇતિહાસમાં પાછા જઈ ન શકાય કારણ કે આપણે એ સમયનાં પરિબળોની પાછાં ન લાવી શકીએ ખરેખર તો છેલ્લાં ૩૦ પ્રકરણો એ કહેતાં નથી કે સામાન્ય માણસ શું કરતો હતો આપણે શાસકો અને એમના સંઘર્ષોની વાત કરી આ શાસકો એટલા સંકુચિત દૃષ્ટિના હતા કે પ્રદેશો કબજે કરવા સિવાય એમને કંઈ દેખાતું જ નહોતું આ સ્થિતિમાં સામાન્ય માણસ શું કરતો હશે કોઈ પણ શાસક હોય સામાન્ય માણસ તો હંમેશાં હાજર રહ્યો છે એની સામાન્યપણા ની ગાદી કોઈ ઝુંટવી શક્યું નથી રાજાઓ અને બાદશાહોનાં કાંમો પર એનો કંઈ અભિપ્રાય હતો કે નહીં તેનો ઇતિહાસ છે હા છે બીજા ભાગમાં આપણે એ ઇતિહાસ જોઈશું જ્યારે દેશમાં અંગ્રેજોના શાસન હેઠળ એકતા સ્થપાઈ ચૂકી હતી અને ભારત સંપૂર્ણ ગુલામ બની ગયું હતું પણ ભારતનો આત્મા પણ ગુલામ બની ગયો હતો ના કોઈ પણ રાષ્ટ્રનો આત્મા એટલે આમજનતા અંગ્રેજોએ બક્ષેલી આ એકતા સામે વખતોવખત લડવા માટે ખુવાર થઈ જવા માટે જનતા હંમેશાં ઊભી થઈ છે આ સંઘર્ષ પ્લાસી પછી તરત શરૂ થયો અને ૧૯૪૭ સુધી ચાલતો રહ્યો રાજસત્તાઓ નથી જીતી પણ એમની સૈન્યશક્તિ જીતી છે સામાન્ય માણસ હાર્યો છે પણ હામ હાર્યો નથી ભારતીય જનતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ તો અહીંથી શરૂ થાય છે જોવાનું એ છે કે આ ઇતિહાસનો આરંભ તો ભણેલાગણેલા માણસોએ નહીં દાર્શનિકોએ નહીં વીર જાતિઓ કે પુરુષોએ નહીં સામાન્ય આદિવાસીઓએ કર્યો છે તો મળીએ છીએ આવતા ગુરુવારે આ શ્રેણીના બીજા ભાગ આઝાદી માટેનો સંઘર્ષ સાથે like loading author dipak dholakia posted on 27 09 2018 20 09 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 4 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 1 slavery chapter 31 માટે india slavery and struggle for freedom part 1 slavery chapter 30 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧ ગુલામી પ્રકરણ ૩૦ ટીપુનું મૃત્યુ ટીપુ ધીમે ધીમે પોતાના પ્રદેશો પરથી કબજો ખોતો જતો હતો નીચે બે નક્શા સરખામણી માટે આપ્યા છે એક બાજુથી ઈસ્ટ ઇંડિયા કંપની અને બીજી બાજુ કંપનીના સાથમાં મરાઠા સામ્રાજ્ય અને નિઝામ આમ ટીપુ પર ત્રણ જાતનું દબાણ હતું ફ્રેંચ કંપની એને સાથ આપતી હતી પણ એનાં હિતો ટીપુની યોજનાઓ સાથે સંપૂર્ણ મેળમાં નહોતાં ફ્રેંચ કોઈના મિત્ર નહોતા પણ અંગ્રેજો સામે એમને સૌની મદદ જોઈતી હતી જનરલ હૅરિસ ૨૧ ૦૦૦ની ફોજ લઈને ૧૭૯૯ની ૧૪મી ફેબ્રુઆરીએ વેલ્લોર પાસે પહોંચી ગયો તે સાથે જ કર્નલ વૅલેસ્લીનું ૧૬ ૦૦૦નું સૈન્ય ૨૦મીએ એની સાથે જોડાયું મુંબઈ પ્રેસીડેંસીએ ૬ ૨૦૦નું દળ જનરલ સ્ટૂઅર્ટની આગેવાની હેઠળ મોકલ્યું સેરિંગપટમ પર દક્ષિણેથી હુમલો કરવા માટે કર્નલ રીડ અને બ્રાઉન ત્રિચિનાપલ્લીમાં તૈયાર હતા પાંચમી માર્ચે હૅરિસ બેંગલોર પહોંચ્યો ટીપુએ વૅલેસ્લી સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો પણ વૅલેસ્લી તૈયાર ન થયો કંપનીએ ચારે બાજુથી દળકટક મોકલ્યું છે એ જાણીને ટીપુએ મુકાબલાની તૈયારી કરી એણે હૅરિસની પાછળ પોતાના બે સરદારોને મોકલ્યા અને પોતે ૧૨ ૦૦૦ની ફોજ લઈને સ્ટુઅર્ટની સામે ગયો મડ્ડૂર ગામ પાસે એણે પડાવ નાખ્યો પણ સ્ટુઅરટને સેરિંગપટમમાંથી જ બાતમી મળી ગઈ હતી કેટીઉ એને પેરિયાપટમ પાસે આંતરશે જો કે બન્ને સૈન્યો વચ્ચે છમકલાં થયાં પરંતુ ટીપુ સેરિંગપટમ પાછો ચાલ્યો ગયો આ બાજુ હૅરિસની સામે ગયેલા સરદારો પૂર્ણય્યા અને સૈયદ સાહેબ અંગ્રેજો સાથે મળી ગયા હતા એટલે એમણે હૅરિસના માર્ગમાં અડચણ ન નાખી ટીપુએ આ પહેલાંનાં યુદ્ધોમાં અંગ્રેજ ફોજને ખાધખોરાકીનો સામાન ન મળે એવું પહેલાંથી જ કરી દીધું હતું પણ આ ચોથી લડાઈમાં એને અધીન સરદારોએ એવું કંઈ જ ન કર્યું બીજી બાજુ અંગ્રેજોના લાવલશ્કર ઘોડા માલ ઊંચકવા માટેના બળદો લડાઈમાં ભાગ ન લેનારા નોકરચાકરો વગેરે માટે તો જેટલું મળે તે ઓછું પડતું હતું જે કંઈ માલસામાન હતો તે ખૂટતો જતો હતો હૅરિસ માટે આ મોટી સમસ્યા હતી એટલે ગઢ પર હુમલો કરીને લડાઈનો જલદી અંત લાવવાનું જરૂરી હતું મે મહિનાની ત્રીજી તારીખની રાતે એમણે કિલ્લામાં એક ગાબડું જોયું ગઢની આ બાજુની રખેવાળી ટીપુએ મીર સાદિકને સોંપી હતી પણ એ અંગ્રેજો સાથે ભળી ગયો હતો એને હૅરિસને બીજા દિવસે બપોરે ઘૂસવાની સલાહ આપી બરાબર એ સમય આવ્યો ત્યારે એ પોતાની ટુકડીને પગાર ચુકવવાના બહાને બીજે લઈ ગયો તે પછી ટીપુના દ્રોહીઓએ સફેદ કપડું ફરકાવીને સંકેત આપતાં સૈનિકો ખાઈમાંથી કૂદીને કિલ્લામાં ધસી ગયા એમનો મુકાબલો તો થયો પણ મોટા ભાગે મોકળું મેદાન જ મળ્યું ટીપુને આ ગાબડાની ખબર પડતાં એ તરત એ દિશામાં રવાના થઈ ગયો એની પાસે ઘોડો નહોત્તો અને એ સામાન્ય સૈનિક જેમ જ તલવાર લઈને નીકળી પડ્યો પણ એ કિલ્લાના પાણીનાકા પાસે લશ્કર બહુ હતાશ થઈ ગયું છે તે સમાચાર મળતાં ઘોડા પર બેસીને ત્યાં પહોંચ્યો અહીં એણે સરદારને નાકું ખોલી નાખવા હુકમ કર્યો પણ એણે દાદ ન દીધો ટીપુ ઘાયલ થઈ ગયો હતો અને નાકું વટાવવાની કોશિશમાં એના પર ત્રીજો હુમલો થયો એનો ઘોડો ત્યાં ને ત્યાં મરી ગયો ટીપુના અંગરક્ષકો એને પાલખીમાં લઈ જવાની કોશિશમાં લાગ્યા પણ ચારે બાજુ ઠેકઠેકાણે લાશોનો ગંજ ખડકાયો હતો એટલે લઈ જવાય તેમ નહોતું એના સાથી રઝા ખાને એને સલાહ આપી કે ટીપુ પોતાની ઓળખ જાહેર કરી દે પણ ટીપુએ ન માન્યું એ જો પોતાનું નામ છતું કરે તો અંગ્રેજો એને જીવતો કેદ પકડી લે તેમ હતા ટીપુએ સામાન્ય સૈનિક જેમ મરવાનું પસંદ કર્યું એ જ વખતે કેટલાક સૈનિકો આવ્યા અને એમાંથી એક જણે ટીપુના લમણામાં ગોળી મારી દીધી ટીપુ લોથ બનીને ઢળી પડ્યો અંગ્રેજોને ખબર નહોતી કે ટીપુ મરાયો છે એટલે કિલ્લો ફતેહ કર્યા પછી એમણે ટીપુની શોધખોળ આદરી મહેલમાંથી શાહજાદાઓને કેદ કર્યા અને પછી પાણીનાકા પાસે પહોંચ્યા ત્યાં રઝા ખાન ઘાયલ પડ્યો હતો એણે ટીપુની લાશ તરફ આંગળી ચીંધી બીજા દિવસે એને અંગ્રેજ સૈન્યે સલામી આપી અને લાલ બાગમાં હૈદર અલીની કબર પાસે દફનાવી દેવાયો એ રાતે અંગ્રેજ ફોજે શહેરમાં ઘરેઘર છાપા માર્યા અને એટલું ધન લૂંટ્યું કે ઉપાડી શકે તે નહોતા અને ઘણું તો એમ ને એમ ફેંકી દીધું ટીપુની તલવાર હૅરિસે બેયર્ડને ભેટ આપી સેરિંગપટમના પતન સાથે મૈસૂર રાજ્ય અંગ્રેજોના હાથમાં આવી ગયું હજી અમુક જગ્યાએ અંગ્રેજો પહોંચ્યા નહોતા પણ હવે ટીપુના મૃત્યુ પછી અંગ્રેજોનો સામનો કરવાની કોઈની તૈયારી નહોતી પરંતુ વૅલેસ્લીએ પોતાની સત્તાની જાહેરાત કરવાનું ટાળ્યું કારણ કે એમ કરે તો અંગ્રેજોનો સાથી નિઝામ પાડોશી દાવે વધારે સબળ બની જાય જે એમના બીજા સાથી મરાઠાઓને પસંદ આવે તેમ નહોતું આથી એણે પરંપરાગત વોડેયાર રાજપરિવારમાંથી એકને રાજગાદી સોંપી પણ એને અંગ્રેજોને અધીન રહેવાનું હતું મૈસૂર રાજ્યનો મોટો ભાગ કંપની અને નિઝામ વચ્ચે વહેંચાઈ ગયો અને થોડો પ્રદેશ મરાઠાઓને ફાળે પણ આવ્યો હવે હિંદુસ્તાનની ભૂમિ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો હતો હવે આપણે પાદટીપ તરીકે ઈસ્ટ ઇંડિયા કંપની અને શીખો વચ્ચે થયેલાં બે યુદ્ધની પણ નોંધ લઈ લઈએ મહારાજા રણજીતસિંઘે ૧૮૦૧માં પોતાને પંજાબના મહારાજા જાહેર કર્યા પણ એમનો મુખ્ય સંઘર્ષ અફઘાનો સાથે રહ્યો પંજાબની સરહદે કંપની સાથે એમણે સાવચેતીભરી મિત્રતાના સંબંધ રાખ્યા સતલજની પેલે પાર અમુક પ્રદેશ પણ એમણે અંગ્રેજોને સોંપી દીધો હતો પરંતુ એમની પાછળ દીવા તળે અંધારું હતું ૧૮૪૫ ૪૬માં અંગ્રેજો અને શીખો વચ્ચે પહેલી લડાઈ થઈ તેમાં અંગ્રેજો જીત્યા ફરી ૧૮૪૮માં બન્ને લશ્કરો ટકરાયાં ત્યારે કંપનીએ આખું રાજ્ય જ પોતાને હસ્તક કરી લીધું શીખોને પોતાના સૈન્યમાં સ્થાન આપ્યું અને ૧૮૫૭ના બળવા વખતે વિદ્રોહીઓ સામે અંગ્રેજોએ એમનો ઉપયોગ કર્યો 0 0 0 સંદર્ભઃ ૧ history of tipu sultan by mohibbul hasan khan 1951 ઇંટરનેટ પર ઉપલબ્ધ ૨ વિકીપીડિયા xxxxxxxx આવતા અઠવાડિયે આ પહેલા ભાગની સમીક્ષા સાથે સમાપન કરીશું અને ઑક્ટોબરના પહેલા ગુરુવારથી બીજો ભાગ શરૂ કરીશું જેમાં અંગ્રેજી સત્તા સામે ફેંકાયેલા પડકારો વિશે વાત કરીશું like loading author dipak dholakia posted on 20 09 2018 13 09 2018 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 1 slavery chapter 30 science samachar 47 ૧ રેસાદાર આહાર મગજ માટે પણ લાભકારક સસ્તન જીવોની ઉંમર વધતાં એમના મગજમાં માઇક્રોગ્લિયા નામના ઇમ્યૂન કોશો કાયમ સૂઝેલા રહે છે આ સ્થિતિમાં એમાંથી એક એવું રસાયણ પેદા થાય છે જેની પરખ શક્તિ અને ચાલક શક્તિ પર ખરાબ અસર પડે છે આને કારણે યાદશક્તિ મંદ પડી જાય છે અને મગજ ધીમે કામ કરે છે પરંતુ ઇલિનૉઇસ યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે ઉંદરો પર અખતરો કરીને જોયું કે આહારમાં રેસાવાળા પદાર્થ લેવાથી આંતરડામાં સારાં બૅક્ટેરિયાની વૃદ્ધિ થાય છે આ બૅક્ટેરિયા રેસાને પચાવે છે ત્યારે એક શૉર્ટ ચેન ફૅટી એસિડો scfas આડપેદાશ તરીકે બને છે જેમાંથી એક હોય છે બ્યુટીરેટ butyrate એ બહુ ઉપયોગી જણાયો છે કારણ કે મગજમાં માઇક્રોગ્લિયાના સોજા ઘટાડે છે મોટી ઉંમરના ઉંદરોને રેસાદાર આહાર આપતાં જાણી શકાયું કે એમના મગજના ઇમ્યૂન કોશોના સોજા ઊતર્યા સોડિયમ બ્યુટીરેટની અસર જાણવી એ નવી વાત નથી પણ આ સંશોધને દેખાડ્યું કે એ નુકસાનકારક રસાયણને બનાતું અટકાવે છે સંદર્ભઃ http news aces illinois edu news dietary fiber reduces brain inflammation during aging વધારે ઊંડા ઊતરવું હોય તો આ જૂઓઃ https www frontiersin org articles 10 3389 fimmu 2018 01832 full ૦ ૦ ૦ ૨ એક નવો તારો જન્મી ચૂક્યો છે તારાના વિસ્ફોટને સુપરનોવા કહે છે એનું તેજ એટલું પ્રખર હોય છે કે એની પોતાની ગૅલેક્સી ઝાંખી પડી જાય છે અને એ મહિનાઓ અને વર્ષો સુધી ઝળહળ્યા કરે છે ક્યારેક વિસ્ફોટને કારણે નીકળેલા ગૅસ ફરી એમાં ખાબકતાં એનો પ્રકાશ ફરી વધે છે પરંતુ આવું કંઈ ન થાય તો એ ક્યાં સુધી પ્રજ્વલિત રહી શકે પરડ્યૂ યુનિવર્સિટીના ઍસ્ટ્રોનૉમી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૅન મિલિસાવ્લિયેવિચ કહે છે કે એમણે sn 2012au નો વિસ્ફોટ થયા પછી પણ છ વર્ષે એ જ ચમકતો પ્રકાશ જોયો આ પ્રકારનો વિસ્ફોટ પહેલાં જોવા નથી મળ્યો એનો અર્થ એ કે હાઇડ્રોજનનો સંપર્ક થતો હોય તો એમાં બળતામાં ઘી હોમાવા જેવું થાય પણ તે સિવાય પણ જો એ પ્રકાશિત રહે તો એનું કારણ બીજું હોઈ શકે આ વિસ્ફોટ આટલા લાંબા વખત સુધી ટક્યો છે તેના માટે હાઇડ્રોજન જવાબદાર હોય એવું જોવા નથી મળ્યું જ્યારે મોટો તારો ફાટે ત્યારે એનો અંદરનો ભાગ એક બિંદુ પર ધસી પડે છે અને એ બિંદુ પર બધા કણ ન્યૂટ્રોન બની જાય છે આ બિંદુ એટલે ન્યૂટ્રોન તારો એનું ચુંબકીય ક્ષેત્ર પણ હોય તો એ અતિ વેગથી ધરી પર ભ્રમણ કરે છે અને નજીકના વીજભારવાળા કણોને પણ ઘુમાવી શકે છે આને પલ્સાર વિંડ નૅબ્યુલા કહે છે આ વાત વૈજ્ઞાનિકો જાણે જ છે પણ એનો કોઈ પુરાવો નહોતો મળ્યો હવે sn 2012au ના વિસ્ફોટના પરિણામે આવો જ ન્યૂટ્રોન સ્ટાર જન્મ્યો હોવાનો સંભવ છે સંદર્ભઃ https www purdue edu newsroom releases 2018 q3 astronomers witness birth of new star from stellar explosion html વધારે ઊંડા ઊતરવું હોય તો આ જૂઓઃ http iopscience iop org article 10 3847 2041 8213 aadd4e meta માત્ર ઍબ્સ્ટ્રૅક્ટ અને the astrophysical journal letters ૦ ૦ ૦ ૩ બિગ બૅંગ પહેલાંના બ્રહ્માંડના અવશેષો mark garlick science photo library getty images વૈજ્ઞાનિકો બિગ બૅંગ થી પહેલાં શું હતું તે કહેતા નથી કહી શકાતું પણ નથી પહેલાં એટલે કે બિગબૅંગ સાથે સમય શરૂ થયો તે પહેલાં શું હતું અથવા સમય શો હતો તે અર્થ વગરનો સવાલ છે પરંતુ રોજર પેનરોઝ જેવા ખગોળભૌતિકશાસ્ત્રીઓ એમ માનતા રહ્યા છે કે બિગ બૅંગથી શરૂઆત નથી થઈ સર્જન અને પુનઃસર્જનની સતત ચાલતી પ્રક્રિયામાં પુનઃસર્જનના એક તબક્કાની બિગ બૅંગ સાથે શરૂઆત થઈ પેનરોઝ ઘણાં વર્ષોથી આમ કહે છે પણ હવે એમનું કહેવું છે કે એ થિયરીના પુરાવા બ્રહ્માંડની ધારે જોવા મળે છે બ્રહ્માંડમાં ઘણાં હૉટસ્પૉટ એટલે કે અનર્ગળ ઊર્જાનાં બિંદુઓ છે જે આપણું બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું તેનાથી પહેલાં એટલે કે ૧૩ ૮ અબજ વર્ષથી પણ પહેલાં અસ્તિત્વમાં હતાં ઉપર આપેલું ચિત્ર ચક્રિય બ્રહ્માંડવિજ્ઞાન cyclic cosmology નું છે પેનરોઝ કહે છે કે અત્યંત દૂરના ભવિષ્યમાં બ્રહ્માંડ એટલું બધું વિસ્તરી ચૂક્યું હશે કે અંતરિક્ષ સ્પેસ લગભગ ખાલી હશે એમાં દ્રવ્ય મૅટર ને બદલે ઊર્જા અને વિકિરણનું વર્ચસ્વ હશે પેનરોઝ કહે છે કે આ તબક્કે દ્રવ્યનો એક ગુણધર્મ દળનું હોવું વિલય પામશે વ્યાપક રીતે કણો ફેલાઈ જશે અને બ્રહ્માંડ ઓળખી શકાય તેવું નહીં રહે એ ક્ષણે દળ અને સંરચનાના માપદંડ પણ લુપ્ત થઈ જશે અને બ્રહ્માંડ માપી ન શકાય એવું સૂક્ષ્માતિસૂક્ષ્મ હશે અને નવો બિગ બૅંગ થશે જેમાં આપણા આજના બ્રહ્માંડના બધા કણો અને ઊર્જા સમાઈ જશે અને ફરી કોઈ જુદા રૂપે પ્રગટ થશે આવા કોઈ પહેલાના બ્રહ્માંડના અવશેષો મળ્યા છે જે આપણા બ્રહ્માંડના મૉડેલ સાથે સુસંગત નથી થતા આ અવશેષ રૂપ બિંદુઓને પેનરોઝે હૉકિંગ પૉઇંટ્સ નામ આપ્યું છે relate સંદર્ભઃ https www nbcnews com mach science cosmic hotspots may be evidence universe existed ours ncna909646 વધારે ઊંડા ઊતરવું હોય તો આ જૂઓઃ ૧ apparent evidence for hawking points in the cmb sky ૨ before the big bang 0 0 0 ૪ હૉસ્પિટલોમાંથી ફેલાય છે સુપરબગ ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આખી દુનિયાની હૉસ્પિ ટ લોમાંથી એક નવો સુપરબગ બૅક્ટેરિયા આખી દુનિયામાં ફેલાવા લાગ્યો છે એના પર કોઈ જાતના ઍન્ટીબાયોટિકની અસર નથી થતી દસ દેશોમાંથી લેવાયેલા નમૂનાઓમાં આવા ત્રણ પ્રકારના સુપરબગ જોવા મળ્યા છે સ્ટેફિલોકોકસ એપિડર્મિસ નામનાં આ બૅક્ટેરિયા સામાન્ય રીતે મનુષ્યની ચામડી પર રહે છે અને ખાસ કરીને કૅથેટર મળમૂત્ર માટેની નળી નો ઉપયોગ કરનારા દરદીઓ સામે એનો મોટો ખતરો રહે છે એનો ચેપ બહુ ગંભીર રૂપ લેતો હોય છે ટીમે દુનિયાની ૭૮ હૉસ્પિટલોમાંથી નમૂના એકત્ર કર્યા હતા આ બૅક્ટેરિયા પોતાના dnaમાં નજીવો ફેરફાર કરી લે છે જેથી એન્ટીબાયોટિકની અસરને શિથિલ બનાવી શકે છે આ તારણ દર્શાવતો લેખ nature microbiology માં પ્રકાશિત થયો છે સ્ટેફિલોકોકસ એપિડર્મિસનું મોટું જોખમ icu wards માં જોવા મળ્યું છે કારણ કી અહીં દરદીઓને જાતજાતની નળીઓ લગાડેલી હોય છે આ પહેલાં ઑસ્ટ્ર્લિયામાં બીજો એક અભ્યાસ હાથ ધરાયો હતો એમાં જોવા મળ્યું કે અમુક બૅક્ટેરિયા આલ્કોહોલ આધારિત હૅન્ડ વૉશ વગેરેની મારક શક્તિઓનો સામનો કરી શકે છે ૦ ૦ ૦ સંદર્ભઃ https www thehindu com sci tech science drug resistant superbug spreading in hospitals study article24857593 ece https pursuit unimelb edu au articles the rise of the latest drug resistant superbug like loading author dipak dholakia posted on 17 09 2018 16 09 2018 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 47 india slavery and struggle for freedom part 1 slavery chapter 29 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૧ ગુલામી પ્રકરણ ૨૯ ટીપુ ફ્રેંચ અને બ્રિટિશ કંપનીઓ હૈદર અલી અને એના પુત્ર ટીપુ સુલતાનનો સૂર્ય કર્ણાટકમાં આકાશમાં ચડીને મધ્યાહ્ને પહોંચ્યો એ સમય અને બંગાળ પર અંગ્રેજોએ કબજો કર્યો તે સમય લગભગ એક જ છે એ કદાચ સંયોગ છે પણ વ્યૂહાત્મક કારણોસર ટીપુએ એક બે વાર અંગ્રેજો સાથે સંધિ કરી તે સિવાય અંગ્રેજોને સૌથી મોટી દુશ્મન તાકાત તરીકે જોવાની એની દૃષ્ટિને માત્ર સંયોગ ન કહી શકાય એ એની દીર્ઘદૃષ્ટિ હતી હૈદર અલીએ ૧૭૬૬માં કેરળના મલબાર પ્રદેશને જીતી લીધો ત્યારે ૧૫ વર્ષના ટીપુને પણ એ સાથે લઈ ગયો હતો આ લડાઈમાં ટીપુએ સક્રિય ભાગ લીધો અને જબ્બર સાહસ દેખાડ્યું પહેલું અંગ્રેજ મૈસૂર યુદ્ધ ૧૭૬૭માં હૈદર અલી અને ઈસ્ટ ઇંડિયા કંપની વચ્ચે પહેલી સીધી લડાઈ ફાટી નીકળી નિઝામ અને મરાઠા અંગ્રેજો સાથે હતા અને ફ્રેંચ કંપનીએ હૈદર અલીને ટેકો આપ્યો હૈદર અલીએ ટીપુને નિઝામ પાસે મોકલીને એની સાથે સંધિ કરી લીધી અને અંગ્રેજોને એકલા પાડી દીધા ટીપુ સેરિંગપટમ પાછો આવ્યો ત્યારે હૈદર અલીએ એનું સન્માન કર્યું અને એને ફોજનો કમાંડર બનાવ્યો તે પછી તિરુવનમલૈ તિરુપ્પુર અને બીજા કેટલાયે મોરચે ટીપુ બાપની સાથે જ રહ્યો પરંતુ મેંગલોરમાં અંગ્રેજોના કિલ્લાને ઘેરતી વખતે ટીપુ એકલો જ ફોજ લઈને ગયો...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/09/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/05/" Verify

Verified site has: 196 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-196


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 15:36:12 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2018/09/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=223.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 15:36:12 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=STALE;dur=2.0

Meta Tags

title="2018"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2018 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="6 posts published by Dipak Dholakia during September 2018"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size55644
load time (s)0.308883
redirect count1
speed download180662
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"