If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/01 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/01 redirected to: wallsofignorance.wordpress.com/2019/01

site title: 2019

Our opinion (on Thursday 20 August 2026 6:20:26 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 3 hours ago
Meta tags:
description=7 posts published by Dipak Dholakia during January 2019;

Headings (most frequently used words):

આઝાદી, માટેનો, સંઘર્ષ, struggle, for, freedom, અને, ભારતઃ, ગુલામી, india, slavery, and, part, chapter, ભાગ, પ્રકરણ, dipak, વિદ્રોહ, science, samachar, dholakia, spam, blocked, સંથાલ, મહિનો, જાન્યુઆરી, 2019, 18, 17, 56, 16, 15, 55, 14, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૮, ૧૮૯૯નો, ૧૭, ૧૮૫૫નો, ૧૬, ૧૮૫૭થી, પહેલાં, પછી, થયેલા, બીજા, ૧૫, સામ્રાજ્યવાદી, ભૂખ, ૧૪, જોગીદાસ, ખુમાણ, કંપની,

Text of the page (most frequently used words):
અને (153), 2019 (42), માટે (39), કરી (38), હતો (37), freedom (33), #struggle (33), જાન્યુઆરી (32), ડિસેમ્બર (29), પછી (29), હતી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), 2018 (28), હવે (27), હતા (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), for (26), પરંતુ (26), 2017 (25), 2024 (25), સાથે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2020 (24), 2021 (24), 2023 (24), ફેબ્રુવારી (23), હતું (23), 2012 (22), 2015 (22), એટલે (22), કર્યો (21), એને (21), dipak (19), and (19), એમણે (19), કંપની (19), સામે (19), 2013 (18), 2022 (18), india (18), એણે (18), આંદોલન (18), dholakia (17), સંઘર્ષ (17), ત્યારે (17), શરૂ (16), 2011 (16), slavery (16), આઝાદી (16), કરે (16), એમને (16), આપણે (16), એના (16), 2014 (15), માટેનો (15), માત્ર (15), હોય (15), થયું (15), પહેલાં (15), com (14), સંદર્ભઃ (14), સુધી (14), ગયો (14), જાય (14), એની (14), 2025 (13), ગયું (13), નથી (13), ભાગ (12), થયા (12), ગયા (12), એમના (12), https (12), થયો (12), ભારત (11), અંગ્રેજ (11), સરકારે (11), હજી (11), સંથાલો (11), part (10), chapter (10), ગુલામી (10), કોઈ (10), તેમ (10), રાજા (10), કરવા (10), વાત (10), નહીં (10), એમાં (10), કંપનીએ (10), બિરસા (10), www (9), હાથમાં (9), નહોતો (9), ત્યાં (9), એમની (9), કર્યું (9), પાસે (9), જોગીદાસ (9), બની (9), માં (9), વિદ્રોહ (9), અંતે (9), બહાર (9), મોટા (9), પોતાની (9), ટકા (9), like (8), martyrs (8), ખાસ (8), લીધો (8), થાય (8), રહ્યો (8), હુમલો (8), રાજ્ય (8), કર્યા (8), બીજા (8), જોઈએ (8), બધા (8), રીતે (8), લાગુ (8), શકે (8), છીએ (8), કામ (8), વિરોધ (8), ખેડૂતોએ (8), uncategorized (7), indian (7), webgurjari (7), વેબગુર્જરી (7), tags (7), categories (7), posted (7), author (7), loading (7), અમુક (7), પડે (7), મળી (7), ફરી (7), તેમાં (7), કરવાની (7), લાગ્યા (7), આજે (7), રહે (7), ધ્યાન (7), ભારે (7), પ્રકરણ (7), science (7), બીજી (7), વિરુદ્ધ (7), કંપનીના (7), ખેડૂતો (7), કરો (6), મારી (6), ૧૮૫૭ના (6), આવી (6), ત્રણ (6), લીધી (6), અંગ્રેજી (6), માણસ (6), કરતા (6), સરકારને (6), નક્કી (6), એવી (6), કરતાં (6), કહે (6), અંગ્રેજો (6), અસર (6), લોકો (6), હજાર (6), કરીને (6), બંધ (6), http (6), રહી (6), મૃત્યુ (6), આમાં (6), પ્રયોગ (6), સંથાલ (6), નામ (5), રહ્યું (5), બારી (5), પસંદ (5), શોધો (5), આવો (5), leave (5), comment (5), બ્રિટિશ (5), કંઈ (5), સમય (5), જ્યારે (5), org (5), આપ્યો (5), બહારવટિયા (5), કરવામાં (5), બધી (5), અંગ્રેજોની (5), અંગ્રેજોએ (5), પોતાના (5), શકાય (5), ઉપરાંત (5), તરીકે (5), સજા (5), આપવા (5), તેની (5), આવ્યો (5), દીધો (5), જમીન (5), આથી (5), ભારતઃ (5), યુનિવર્સિટીના (5), ઘણા (5), એનો (5), આપી (5), એમનો (5), પાણી (5), કારણ (5), આની (5), જાહેર (5), લોકોની (5), આવ્યું (5), રાણી (5), કરતો (5), રાજ (5), લૉર્ડ (5), રૂપ (5), મુખ્ય (5), ૧૮૫૭ (5), સરકાર (5), ગળીના (5), ગળીનો (5), વહાબી (5), આદિવાસીઓ (5), કાર્બન (5), નંબરે (5), સંથાલોને (5), મુંડા (5), blocked (4), નવી (4), spam (4), સંગ્રહ (4), adventurous (4), subhashbabu (4), શબ્દો (4), જોવા (4), જીવન (4), બને (4), ખબર (4), સોરઠી (4), કથા (4), રાજાઓને (4), સામાન્ય (4), આવા (4), નહોતું (4), ફોજ (4), મોકલ્યા (4), કાઠીઓ (4), પ્રદેશ (4), હુમલા (4), બહુ (4), રાજાઓ (4), ખાચર (4), નાખ્યા (4), તેના (4), ખુમાણ (4), વાળા (4), છતાં (4), વધી (4), લાગ્યું (4), પુસ્તક (4), વખત (4), કદાચ (4), મળીને (4), ચાર (4), જરૂરી (4), બાજુ (4), જમીનો (4), આપ્યું (4), samachar (4), વિદ્વાનો (4), વૈજ્ઞાનિકોએ (4), બ્રહ્માંડ (4), ફુગ્ગા (4), અહીં (4), ઉપયોગ (4), ડાર્ક (4), 0000 (4), મગજ (4), માહિતી (4), આંતરડામાં (4), ખાંડ (4), ૦૦૦ (4), પહોંચી (4), પડ્યા (4), કારણે (4), બન્યો (4), વર્ષમાં (4), મોટી (4), હેઠળ (4), લોકોના (4), લોકોએ (4), વધારે (4), માર્યો (4), કંપનીને (4), ચાલ્યું (4), અધિકાર (4), યોજના (4), હતાં (4), ટીપુ (4), વચ્ચે (4), ધીમે (4), લાગ્યો (4), શાહુકારો (4), મોકલી (4), પાક (4), ફરાઇઝી (4), ધાર્મિક (4), જમીનદારો (4), ઊર્જા (4), હશે (4), ડાયોક્સાઇડ (4), ચંદ્ર (4), એકઠા (4), કાન્હૂ (4), મુંડાઓ (4), બિરસાને (4), ખ્રિસ્તી (4), સાહેબ (4), this (3), wordpress (3), ટિપ્પણી (3), view (3), other (3), history (3), લેખ (3), સંદેશ (3), મળે (3), જેમ (3), કથાઓ (3), આપણા (3), સીધા (3), ઈસ્ટ (3), ઇંડિયા (3), કંપનીની (3), કાયદા (3), લઈને (3), સંગ્રામ (3), પહેલા (3), ચાલુ (3), રહ્યા (3), પ્રમાણે (3), ઠાકોર (3), વિના (3), પોતે (3), તૈયાર (3), વજેસંગજીને (3), વજેસંગજી (3), બાર્નવેલે (3), આવ્યા (3), ભાણ (3), ચેલો (3), એમાંથી (3), મરી (3), તેઓએ (3), તથા (3), મદદ (3), લેવાની (3), વચન (3), માગ્યો (3), આવીને (3), દેશમાં (3), અંગ્રેજોના (3), દેશી (3), દિવસે (3), પુત્ર (3), મનમાં (3), શરણે (3), આશા (3), જાઓ (3), આપણી (3), ત્રણે (3), આપણું (3), અંગ્રેજોને (3), વિરોધમાં (3), જેવા (3), માટેઃ (3), દરેક (3), વધારાના (3), સ્ટ્રિંગ (3), ધારણ (3), પાતળા (3), મૉડેલ (3), ઍનર્જી (3), સમજાયું (3), એમનું (3), પ્રકાશિત (3), કહ્યું (3), edu (3), કેમ (3), કેન્દ્રિત (3), શકીએ (3), પરિણામે (3), ન્યૂરોન (3), જરૂર (3), નાના (3), મળ્યું (3), નીચે (3), વર્ષના (3), આને (3), ગયાં (3), બનવા (3), એનું (3), પરનો (3), પાછો (3), શાહના (3), the (3), બદલે (3), લગભગ (3), વિશે (3), જતી (3), કરવાનું (3), જાહેરનામું (3), લોકોને (3), આજના (3), ૧૮૪૪ (3), માર્ગ (3), વખતે (3), ચેનમ્મા (3), પડ્યો (3), ગવર્નર (3), કિત્તુર (3), થોડા (3), સત્તા (3), લેપ્સ (3), લેવાનો (3), ભાગે (3), કરીએ (3), સામ્રાજ્યવાદી (3), નેપોલિયન (3), હકુમત (3), સંભાળી (3), બીજ (3), બીજાં (3), જતાં (3), સાથી (3), ખેડૂતોને (3), નિર્ણય (3), પ્લાંટરે (3), બંગાળના (3), પ્લાંટરો (3), નવા (3), દીધી (3), થવા (3), દિવસ (3), અહિંસક (3), આંદોલનનો (3), જાતે (3), ચાલે (3), શુદ્ધ (3), ધર્મ (3), હિન્દુ (3), news (3), lhc (3), કોલાઇડર (3), મગજના (3), એમનાં (3), નીકળી (3), પોલીસ (3), જંગલની (3), આદિવાસીઓના (3), પોલીસે (3), પકડવાની (3), કરેલા (3), મહેસૂલ (3), છોટા (3), ગામો (3), ત્યાંથી (3), ઇતિહાસમાં (3), બિરસાનું (3), ૧૯૦૦ની (3), બિરસાએ (3), સ્કૂલમાં (3), મિશનરી (3), site (2), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 360 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), દ્વારા (2), એવા (2), બ્રિટીશ (2), સમયનાં (2), સમાજ (2), સંગ્રામમાં (2), ઘટના (2), archive (2), પુસ્તકોનો (2), અલગ (2), ઝવેરચંદ (2), વાતની (2), કર્યાં (2), જ્યાં (2), આધાર (2), રાખી (2), કૅપ્ટન (2), મેઘાણીજીએ (2), કેટલાક (2), સોરઠની (2), જમીનના (2), પોતાનો (2), ઠાકોરે (2), સ્વાતંત્ર્ય (2), કથામાં (2), ખરેખર (2), ગાયકવાડના (2), ગાયકવાડી (2), મળતી (2), જીવતા (2), બળવો (2), કબજો (2), અંગ્રેજોનો (2), વજેસંગ (2), જમીનનો (2), બદલો (2), નહોતા (2), કરારો (2), એજન્ટ (2), રાજ્યને (2), કબૂલ (2), વાટાઘાટ (2), ચાલ્યા (2), તમે (2), ભાવનગર (2), ફરીવાર (2), દીધા (2), સુલેહ (2), ૧૮૨૪માં (2), ચાલી (2), કાંઈ (2), ખુમાણોને (2), પાછા (2), ગામ (2), બહારવટીયાઓને (2), જણા (2), બધાને (2), કેદમાં (2), તેઓને (2), સરદારો (2), બાર્નવેલને (2), જેતપુર (2), કાઠીઓની (2), બાકી (2), પકડીને (2), કુંડલા (2), દીધું (2), પરાજય (2), વધુ (2), પ્રદેશમાં (2), માંથી (2), કેટલી (2), છેઃ (2), રાજાએ (2), જોગીદાસને (2), જોગીદાસે (2), વેર (2), માલિક (2), આવે (2), વજો (2), સ્વભાવ (2), છોડીને (2), ચાલો (2), ગરાસ (2), છોડ (2), દીયો (2), અંગરેજે (2), મુળુ (2), અરજ (2), સેના (2), સાંભળ (2), નમી (2), પેઠી (2), જવા (2), બેઠી (2), શક્યા (2), ફરતી (2), ભાઈઓ (2), ભેળા (2), ખુમાણની (2), છેલ્લાં (2), સૌરાષ્ટ્રમાં (2), માની (2), બંગાળ (2), આંચકી (2), લાંબું (2), ઉલ્લેખ (2), વજનદાર (2), તોળી (2), ધરતી (2), કેટલીક (2), જોયું (2), સમાચાર (2), pdf (2), sciencedaily (2), releases (2), htm (2), ઉપ્પસલા (2), દેખાડ્યું (2), પરિમાણમાં (2), ખુલાસો (2), શકશે (2), વર્ષથી (2), ઝડપભેર (2), એવો (2), શું (2), સંશોધકોએ (2), નવું (2), ફૂલતા (2), brain (2), શક્તિ (2), ખરાબ (2), ઉપયોગી (2), આપણને (2), આવું (2), મગજનો (2), હોઈએ (2), ફેરફાર (2), એટલું (2), મગજને (2), doi (2), pnas (2), people (2), એવાં (2), નીરોગી (2), પ્રોટીન (2), બનાવી (2), હમણાં (2), અભ્યાસમાં (2), વિકાસ (2), આવતા (2), પાણીની (2), બેસી (2), તહેરાનના (2), સુધીમાં (2), ધસી (2), અસંખ્ય (2), ભૂગર્ભ (2), ઈરાનમાં (2), પાણીનું (2), ચાળીસ (2), પાણીનો (2), સરકારી (2), નિયંત્રણ (2), શિકાર (2), gujarat (2), against (2), html (2), revolt (2), banglapedia (2), index (2), php (2), title (2), મીઠા (2), વેરો (2), વાર (2), શાંત (2), તાકાત (2), દેખાડી (2), બંગાળી (2), જીત (2), પછીનાં (2), મૂક્યા (2), દુનિયામાં (2), દુનિયાના (2), બનાવીને (2), ક્ષેત્રના (2), તેને (2), લોકોનો (2), વિરોધી (2), સહાનુભૂતિ (2), સમક્ષ (2), સ્વતંત્રતા (2), ગુજરાત (2), સંપૂર્ણ (2), ફરજ (2), કરતું (2), શાસન (2), બમણો (2), પાડવામાં (2), મીઠાના (2), નવો (2), મુંબઈ (2), નાખ્યો (2), આના (2), પૈસા (2), સૂરતમાં (2), વેપારીઓ (2), ભગાડી (2), ફરિયાદ (2), ગોળીબાર (2), રાણીએ (2), શરત (2), મૂકી (2), લડાઈ (2), બોલેલું (2), પાળે (2), વફાદાર (2), સંગોળ્ળી (2), રાયણ્ણા (2), લડાઈમાં (2), કલેક્ટર (2), પરાજિત (2), કેદ (2), યુદ્ધ (2), વારસને (2), નામંજૂર (2), અપીલ (2), તેવો (2), જવાબ (2), રાજકીય (2), રાજ્યનો (2), પંદર (2), સાર્વભૌમ (2), પોતાનું (2), કંપનીનો (2), બિનવારસ (2), દત્તક (2), ખાલસા (2), લેવું (2), સહન (2), થોડો (2), કિત્તુરની (2), વૅલેસ્લી (2), ભારતમાં (2), આખા (2), ગમે (2), રાજાના (2), મંજૂરી (2), ડલહૌઝી (2), દરમિયાન (2), જનરલ (2), નિયમ (2), રાજ્યો (2), વૅલેસ્લીએ (2), રક્ષણ (2), કંપનીનું (2), રાખવાનું (2), થયેલા (2), અરસામાં (2), વૅલેસ્લીને (2), કોંગ્રેસની (2), સફળ (2), બ્રિટને (2), તૈયારી (2), નહોતી (2), વિદ્રોહની (2), ચાલ્યો (2), પ્લાંટરોના (2), અરજીઓ (2), ગોરી (2), ગોરા (2), હકુમતની (2), બિશ્વાસ (2), પ્લાંટર (2), માગતો (2), પ્લાંટરની (2), વર્ષ (2), બળવા (2), લાઠીધારીઓને (2), હાર્યા (2), પાડી (2), તીર (2), સ્ત્રીઓ (2), ભાલા (2), સોએક (2), મુક્ત (2), શક્ય (2), નામના (2), ખૂબ (2), કેટલીયે (2), ૧૮૫૯માં (2), દેખાડ્યો (2), ઍશ્લી (2), સરક્યૂલર (2), લેવો (2), લેવાનું (2), માટેનું (2), પોતાનાં (2), બંગાળમાં (2), સ્થાપક (2), પકડાઈ (2), આગળ (2), સક્રિય (2), નોંધ (2), આંદોલનને (2), લીધું (2), આંદોલનો (2), ચલાવ્યું (2), કરીમ (2), રાહત (2), મૈમનસિંઘ (2), રહેતી (2), પ્રભાવ (2), મૂળ (2), પાગલપંથી (2), સૂત્રધાર (2), physicists (2), particle (2), પ્રોટોન (2), પોઝિટ્રોન (2), ઘણી (2), fcc (2), આવેલા (2), શોધી (2), બનાવવાની (2), uci (2), અથવા (2), સૌને (2), nature (2), કેટલો (2), ૦૦૦૦૦ (2), ૨૦૧૭માં (2), ચીન (2), ચોથા (2), આખી (2), ૨૦૧૮માં (2), ડાયોક્સાઇડનું (2), એવું (2), d41586 (2), 019 (2), 00159 (2), વનસ્પતિ (2), કરવાનો (2), ચીને (2), કપાસનાં (2), બનાવવા (2), ચેંગ (2), ૧૫મીએ (2), issn (2), 2348 (2), સીધૂને (2), કોશિશ (2), જૂને (2), જાણ (2), ઠાકુરજી (2), રોષ (2), દામિની (2), સંથાલોમાં (2), શહેરીઓ (2), સંથાલોના (2), એવામાં (2), નાગપુર (2), ભગવાન (2), મેળામાં (2), જંગલો (2), ઉપાય (2), રૂપિયા (2), સીધૂ (2), પોતાને (2), આદેશ (2), બનાવ્યા (2), નીતિ (2), ભારતના (2), જમીનની (2), કરતી (2), રોકડા (2), મહા (2), જન્મ (2), કેટલાયને (2), વર્ષની (2), ફેંકી (2), રાતે (2), મિશનરીઓને (2), સંપર્કમાં (2), વિષ્ણુ (2), જંગલ (2), આદિવાસી (2), ચાઇબાસા (2), જર્મન (2), નૉર્કોટ (2), ટોપી (2), લેતી (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, લેખકની, નોંધઅહીં, શબ્દસમૂહો, જૂદા, રંગમાં, અંગેજી, સમૂહો, લોકસાહિત્યમાં, વણાઈ, ચૂક્યા, શાસનની, પડેલી, ઊંડી, અસરો, દર્શાવે, કોઇપણ, શાસક, બળપૂર્વક, લાદવા, પ્રયાસ, સમાજમાં, ઉતરી, દેખાય, ભળી, જઈને, સ્વીકાર્ય, બન્યું, ઘટનાઓ, કારતુસ, લગાવાતી, ડુક્કર, ગાયનાં, માંસની, ચરબી, મળશે, હવાલો, દર્શાવ્યાં, વિકીસ્રોત, મેઘાણી, 000૦, સંકલિત, રાષ્ટ્રશાયરે, કાળજી, શૂરવીરોનાં, શૌર્યનાં, બયાન, મળ્યો, જણાવ્યું, રૂપમાં, તેય, જેમની, બેલ, કિનકેઇડનાં, પુસ્તકોમાં, વિગતો, નજરે, લખાયેલું, ફકરા, ટાંક્યા, વાંચવાની, ઇચ્છા, નીતિમતા, શૌર્યની, ભૂમિકાને, ધ્યાનમાં, રાખશો, બદલીને, ઠાકોરો, ધરા, કેર, વર્તાવ્યો, અસંતોષનાં, સંતાન, કાદુ, મકરાણીની, દેખાડે, ઈણાજ, કાદુના, નિશાન, સ્કૉટ, વિદ્રોહો, નિષ્ફળ, છેક, વીસમી, સદીના, દાયકા, જોધા, માણેક, મૂળુ, માણેકની, હાજર, ઓખામંડળ, સાર્વભૌમત્વ, વડોદરાના, ગાયકવાડનું, વહીવટદારો, આટલે, દૂરથી, ઓખા, કાબૂ, સાથેની, સમજૂતી, પોલિટિકલ, ઍજંટો, વાઘેરો, તરફથી, માસિક, રકમ, હાલત, સૈનિકો, વાઘેરણોની, છેડતી, વાઘેરોમાં, અસંતોષ, લડવા, ઊતરી, ખરો, પૂછ્યા, ગરાસનો, મોં, શકતા, મુંબાઈ, પેાલી, બ્લેર્ને, મંજૂર, નુકશાન, કરેલું, બદલા, આપવાનું, મીતીઆળાનો, અમૂક, હિસ્સો, ભીમોદરા, વીજપડી, છરા, વરસ, ૧૮૨૯માં, કાઠીઓએ, નેસડી, સુલેહની, હું, છું, ખુમાણોએ, ભાવનગરના, હુમલાઓએ, થકવી, સાચા, જીગરથી, ઈચ્છા, કહેણ, મોકલાવ્યું, ૧૮૨૭, વિષ્ટિ, સમાધાની, થવાથી, હામીઓ, પોતપોતાને, તેઓ, જેતપુરના, હામી, અટકાવેલા, સહુના, સોંપવામાં, ડેડાણનો, દંતો, કોટિલો, વગેરે, કાઠી, જેને, બગસરા, હરસુરવાળા, ભડલી, જસદણના, કેદમાંજ, બાકીના, પકડ્યા, ring, leaders, બહારવટામાં, બહારવટીયાનો, પીછો, સગાએ, આપ્યા, બહારવટાંમાં, સામેલગીરી, હોવાની, સાબીતીઓનો, અભાવ, તેએાને, તેડાવીને, શરતે, છોડ્યા, રહેલા, સોંપવા, માલુમ, પડ્યું, ચીતળના, ચડાવે, લખી, સરદારોને, બોલાવ્યા, વાતનો, ઇન્કાર, તેઓના, જામીન, લેવાયા, પરથી, આક્રમણકારીઓને, ઘેરી, પેરવી, જાળવવામાં, ગુન્હેગારોને, બનતી, સહાય, મળવા, તેડાવ્યા, બહારવટીઆનો, નાશ, તેઓનો, સહકાર, ગોહિલને, તમામ, પાડોસી, ૧૮૨૨માં, કેપ્ટન, બાર્નવેલ, નામનો, પોલીટીકલ, સૈન્ય, અમરેલી, જાતના, નુકશાનોથી, રોષે, ભરાયેલા, બહારવટીયા, વધુને, હઠીલાઈથી, તેમજ, ઝનૂનથી, લુંટફાટ, એથી, એટલી, મુસીબત, પાનું, ૧૯૯, ટાંક્યો, અંશ, જેથી, પ્રભાવશાળી, kathiawad, ખુમાણને, ચડવા, સારો, લોકજીભે, ચડેલી, વાતમાં, ખુમાણના, સંત, સ્વભાવની, વજેસંગની, દાનાઈની, બેલના, અધિપતિએ, અવગુણ, તજીને, ગુણ, અંગ્રેજના, ચડીને, વિલાયત, જતો, બચાવનાર, વખતસિંહજીના, જાતો, રાખ્યો, તણે, વલ્યાતે, મહે૫ત, બાધા, મણે, અવગણ, તાજી, લીયા, અધપત, વિચાર્યું, તાણવામાં, ફાયદો, જઈએ, ઉગારશે, મારશે, તાણ્યું, તાલ, ઉગારે, મારે, તોય, ધણી, વજમાલ, જાણ્યું, અંગ્રેજે, ઉત્તર, તમારો, લુંટારૂ, ઉગારવાની, રાખતા, ઉગરે, જાવ, સૂતર, ઉતર, બન્નેએ, વજેસિંગ, વિલાયતી, આરબોની, ઉતારી, અમારો, ગરાશ, રહેશે, અગાં, સેન, વલાતી, જાતી, જગ્યા, અંગરેજ, બેય, હાદાના, તનય, મરદો, અબળાઓ, બનીને, કેમકે, પડખામાં, અંગ્રેજની, જાવા, જમી, કુંપની, માદા, પડખા, માંય, હેક, હાદા, વર્તી, ચોફેર, જેતપરમાં, ભાયું, થીયા, જેતપર, ફરંગાણ, ફરે, વેળા, સમે, શકિયા, વરતી, મેઘાણીએ, આલેખી, દૂહો, કોઈનું, ક્યાંથી, પ્રકરણમાં, કચ્છના, અંગ્રેજોન, ભારમલજીની, સંધિની, વાંચી, કચ્છમાં, આવવાનું, એટલા, ૧૭૮૪થી, કચ્છ, પોસાય, સૌરાષ્ટ્રના, નાનામોટા, ઠાકોરોએ, મુંબઈની, સંધિ, કરનાર, ઠાકોરોને, હૂંફ, હિંમત, મેઘાણીજીના, પુસ્તકમાં, કથાગીત, સ્પષ્ટ, દોહા, અર્થ, જોઈએઃ, નીકળ્યા, જોઈ, પેટા, જાતોને, સોરઠ, દેશ, જોયો, તપાસી, પરજોને, પરજું, તોળીયું, જોગો, મલક, ઉંટાકીયો, મયણ, કેતોક, માણ, ડાઉનલોડ, શકાશે, htps, journals, aps, prl, 1103, physrevlett, 121, 261301, 181228164824, બનાવેલા, મૉડેલમાં, આખું, ફૂલાતા, ફેલાતા, તંતુરૂપ, પદાર્થ, ફેલાય, થિઅરીની, અવધારણાનો, વળી, વિસ્તરતા, ધારણા, થિઅરી, તંતુ, સમગ્ર, ભૂતપદાર્થ, તંતુઓનો, બનેલો, ઍનર્જીના, આધારે, બનાવેલાં, બ્રહ્માંડનાં, વૈજ્ઞાનિકોને, સંતોષજનક, લાગતાં, છેલાં, વીસેક, જાણીએ, વિકસતું, અપાય, સર્વવ્યાપક, ખેંચે, બ્રહ્માંડનું, સૂચવ્યું, સમજી, સંશોધક, ટીમનો, દાવો, રહસ્ય, ઉકેલી, મૅગેઝિનમાં, હાલમાં, સવાર, ફુગ્ગો, પરિમાણ, ફૂલતો, physical, review, letters, ખરીદી, cell, neuron, fulltext, s0896, 6273, 31044, qbi, article, how, enables, rapidly, focus, attention, ખોરવાઈ, યોગ્ય, પ્રતિક્રિયા, પ્રેરિત, અલ્ઝાઇમર્સની, બીમારીમાં, થતું, ક્વીંસલૅન્ડ, બ્રેન, ઇંસ્ટીટ્યૂટના, અભ્યાસ, ઇંદ્રીયો, ક્ષણે, ઢાગલાબંધ, માહિતિ, પહોંચાડે, અમુકને, માગતા, નિઓકૉર્ટેક્સમાં, વીજપ્રવાહમાં, ગળાઈ, ચળાઈ, હટી, કામમાં, લાગી, રસ્તે, ચાલતાં, મિત્ર, ચાલતી, કાર, કૉલેનર્જિક, સિસ્ટમ, માસ્ટર, સ્વિચ, સમજવામાં, 1073, 1813780115, scitechdaily, sugar, targets, microbe, linked, lean, healthy, બૅક્ટેરિયા, જેની, મદદથી, રહીએ, આવાં, બૅક્ટેરિયાને, roc, પ્રોટીનને, પ્રભાવહીન, યેલ, સંશોધકો, માન્યતા, પચી, આંતરડા, પહોંચતી, પહોંચે, ઉંદરને, ફ્રુક્ટોઝ, ગ્લૂકોઝવાળો, આહાર, ઉંદરના, એમાંના, માઇક્રોબ, તમને, રાખનારાં, બૅક્ટેરિયાનો, સાકરથી, રુંધાય, 181206115935, તહેરાનમાં, લાખની, વસ્તી, શહેરમાં, માંગ, ૧૯૬૮માં, કૂવા, આંકડો, જગ્યાએ, ફૂટ, ખોદો, મળતું, સપાટી, વિસ્તારો, ૨૦૦૩થી, ૨૦૧૭, હિસાબે, ઘરોમાં, દીવાલોમાં, તિરાડો, પડી, કેટલાંય, સ્થળે, જળબંડારના, સ્થાનને, નુકસાન, જેટલું, સમાઈ, સંકટ, પાણીનાં, ઊંડાં, ઈરાન, અન્ન, મોરચે, સ્વાવલંબી, મથે, વપરાશ, ભૂગર્બ, બેફામપણે, ખેંચી, લેવાય, પાટનગર, ભાગો, નીચા, ખેતીમાં, વાપરવા, ડૅમ, બાંધ્યા, નદીનું, કુદરતી, વહેણ, સ્વાભાવિક, જમીનમાં, ઊતરે, વાયવ્ય, દુનિયાનું, નંબરનું, મોટું, ખારા, સરોવર, સંકોચાઈ, નૈર્ઋત્ય, ઈરાનનો, ખૂઝિસ્તાન, પ્રાંત, આંધીઓનો, અવારનવાર, તહેરાન, પડવા, nandinikoza, blogspot, struggles, timesofindia, indiatimes, city, ahmedabad, surat, was, first, salt, tax, articleshow, 40538909, cms, pagal_panthi_movement, ખેંચ્યા, સૂરતે, ગુજરાતમાં, તોલમાપનાં, ધોરણો, સૂરતવાસીઓ, સરઘસો, સભાઓ, હડતાળોમાં, સંખ્યામાં, જોડાયા, જનતાની, સમર્થ, હકુમતે, નમતું, ગાંધીજીના, નેતૃત્વ, શાંતિથી, વ્યક્ત, સત્યાગ્રહનું, અજોડ, સાધન, ઘનશ્યામ, અચ્યુત, યાજ્ઞિક, સુચિત્રા, શેઠના, લીધેલું, અવતરણ, shaping, modern, democracy, civil, society, governance, પ્રજાએ, તગેડી, ઘણાયે, જુલમી, શાસકો, જોયા, ધનવાન, સચ્ચાઈના, માર્ગે, ચાલતા, તેવા, તરફેણ, ગરીબ, ભોગે, ગરીબીમાં, ધકેલી, પ્રત્યે, હોવી, સર્વોત્તમ, ભલા, કરવું, રૈયતને, દબાવે, લડવું, કરવી, બીજાને, સોંપવું, પગલું, ભરે, અભિપ્રાય, માગે, રજુઆત, બરાબર, શાંતિલાલ, દેસાઈ, રાષ્ટ્રનો, શાંતિપૂર્ણ, શાસકોની, જાગૃતિ, કેળવાતી, આંદોલનની, દોરવણી, વેપારી, મહાજન, આગેવાન, દુર્ગારામના, ભાવનાઓનો, પડઘો, ઝીલે, નંદિની, ઓઝાનો, બ્લૉગ, પાડ્યું, ભીનું, સંકેલ્યું, નગરના, કરવેરા, કરવાના, અનિવાર્ય, કારણોસર, વિલંબ, બેવડા, ભરવા, કરનો, મુલતવી, રાખવામાં, ૧૮૪૪માં, પ્રેસીડેન્સીની, શેર, કિલોગ્રામથી, થોડું, ટેક્સ, રૂપિયો, ૨૧મી, ઑગસ્ટથી, ૩૧મી, ઑગસ્ટ, દુકાનો, વાતચીત, હિન્દુસ્તાની, ઑફિસરોને, મારીને, મેલ્યા, ૨૯મી, તારીખે, ભીડ, અદાલતમાં, ભીડમાંથી, કેટલાકે, પથ્થરમારો, જજના, ઘરની, બારીઓના, કાચ, તોડી, મિલિટરીએ, સ્ત્રીનું, કેટલાયે, ઘવાયા, પ્રજાનો, માણસોને, છોડાવવા, સમાધાનનો, કોણ, બમણા, જોરથી, બીજો, ચેનમ્માનો, સહાયક, સાહસ, સોલાપુરનો, નાયબ, પકડી, ૧૮૨૯ની, ફેબ્રુઆરીએ, કેદી, અવસ્થામાં, વીરાંગનાનું, પકડાયો, ૧૮૨૯, છાપામાર, ફાંસી, દેવાઈ, કિત્તુરને, ધારવાડના, કલેક્ટરને, હવાલે, દેવામાં, કલેક્ટરે, પ્રાંતના, એલ્ફિંસ્ટનને, ગવર્નરે, ૧૮૨૪ના, ઑક્ટોબરમાં, લાવલશ્કર, રાણીના, બહાદુર, સેનાપતિ, અમાતુર, બાલપ્પાએ, યાદ, સજ્જડ, હારી, રેસિડન્ટ, સેંટ, જ્હોન, ઠેકરે, અફસરો, ઝડપાયા, લાખનો, ખજાનો, લૂંટવાની, કર્ણાટકના, રાજ્યના, રાજાનું, મહિનામાં, એકના, પુત્રનું, અવસાન, ચેનમ્માએ, વારસ, અપમાન, જણાયું, ડૉક્ટ્રીન, સ્વતંત્ર, હસ્તક, કોઈને, આપવો, શરૂઆતનાં, વર્ષોમાં, સગવડ, મુજબ, છૂટ, જતું, મૂંગે, મોઢે, લેતા, મહિલા, શાસકનો, વિસ્તારથી, દાદાગીરીનો, સખત, મુકાબલો, કટ્ટર, રજૂ, સતત, લડતા, સંજોગોમાં, અંગ્રેજોનું, એકચક્રી, સ્થાપવાનું, વિદ્રોહને, દબાવવાને, દબાવવાની, ટૂંકમાં, બહાને, રાજાને, હટાવવો, પ્રદેશને, આવવો, તેનું, આપવી, ડોક્ટ્રિન, રાજગાદીના, અધિકારના, અંતનો, સિદ્ધાંત, સિદ્ધાંતનું, જોડાયેલું, ૧૮૪૭થી, ૧૮૫૬, ૧૮૦૦, અમલમાં, મુકાઈ, ડલહૌઝીએ, ડૉક્ટ્રિન, લેખિત, નિયમનું, ત્રીસેક, લીધાં, તેમાંથી, ગંગા, યમુનાનો, દોઆબનો, આખો, રોહિલખંડ, ૧૮૦૧માં, કબજે, ક્લાઇવ, હૅસ્ટિંગ્સના, દિવસોમાં, ગૌણ, અધિકારો, પછીના, ક્રમમાં, વેપારને, વેપાર, આક્રમક, વેપારનું, મહત્ત્વ, રાજ્યોને, મોગલોને, ખંડણી, આપતા, ખંડિયા, ૧૭૯૯માં, સુલતાનના, વિદ્રોહોની, ભૂલવું, વિદ્રોહીઓને, વળવા, રીત, અખત્યાર, ટીપુના, વખતમાં, મૉરિંગ્ટન, ઓળખાયો, નેપોલિયને, ઈજિપ્ત, ફ્રાન્સ, ઇંગ્લૅંડ, દાયકાઓ, જૂની, દુશ્મની, સ્થિતિ, ફાવી, આશંકા, દેખાડીને, લંડન, ખાતેના, માલિકોની, મેળવી, દ્વેષનું, ફ્રેંચ, મિત્રતા, તરફ, વળે, મિત્રો, ૧૮૨૪, મહત્ત્વના, વિદ્રોહમાં, અંગ્રેજોજી, સૂરતનો, તદ્દન, માણસોનો, આગેવાની, થયેલાં, આંદોલનોનાં, ભૂખ, ઇંટરનેટ, ઉપલબ્ધ, છૂટક, સ્રોતો, dsal, uchicago, books, socialscientist, pager, objectid, hn681, s597_60_015, gif, પછીનો, ખેડુતોનો, લક્ષ્ય, હટાવવાનું, ન્યાયની, લિધું, જનતાને, નારાજ, પહેલાંના, સંતાલ, તબક્કે, ૧૮૫૫, ૫૬માં, ૧૮૯૯માં, અત્યાચારોની, ન્યાય, પ્લાંટરોની, સમજાઈ, ખેડૂતોનો, દેખાવા, રસપ્રદ, બિશ્નુચરન, દિગંબર, લૂંટી, લેવા, શાહુકારોએ, ચુંગાલમાંથી, છોડાવવાનો, ફરીને, ચૌગાછાના, દિગંબાર, બિશ્વાસની, સરદારી, મહાત, ટુકડી, અથડામણના, ભાગમાં, ગળીનું, વાવેતર, પહોંચ્યા, કરાર, ચોખ્ખી, પ્લાંટરોએ, લાઠીઓ, માણસો, કંપનીઓ, વહેંચાઈ, કામઠાં, ઈંટ, પથ્થર, માટલાં, ફોડીને, હાથનાં, હથિયારો, બનાવ્યાં, લાઠીવાળાઓની, જુદી, દસ્બાર, ભાલાધારીઓએ, પ્લાંટરોને, કરારના, બંધનમાંથી, ધીમેધીમે, સગઠિત, અનેઅહિંસક, નિષ્ક્રિય, ૧૮૬૦ના, ફેબ્રુઆરીમાં, મૅક્લિઓડ, ગુમાસ્તાને, ખેડૂતને, બોલાવવા


Text of the page (random words):
ે વારસને નામંજૂર કર્યો રાણીએ આની સામે મુંબઈ પ્રાંતના ગવર્નર એલ્ફિંસ્ટનને અપીલ કરી ગવર્નરે અપીલ નામંજૂર કરી અને ૧૮૨૪ના ઑક્ટોબરમાં કંપનીએ ભારે લાવલશ્કર સાથે કિત્તુર પર હુમલો કર્યો પરંતુ રાણીના બહાદુર સેનાપતિ અમાતુર બાલપ્પાએ કંપનીને યાદ રહી જાય તેવો સજ્જડ જવાબ આપ્યો કંપનીની મોટી ફોજ હારી ગઈ કલેક્ટર અને રાજકીય રેસિડન્ટ સેંટ જ્હોન ઠેકરે માર્યો ગયો અને બે અંગ્રેજ અફસરો જીવતા ઝડપાયા કંપનીને કિત્તુર રાજ્યનો પંદર લાખનો ખજાનો લૂંટવાની આશા હતી તેના પર પાણી ફરી ગયું હવે કંપનીએ એના બે માણસોને છોડાવવા માટે સમાધાનનો માર્ગ લીધો રાણીએ શરત મૂકી કે કંપની લડાઈ બંધ કરે એમણે શરત તો માની લીધી પણ બોલેલું પાળે કોણ એમણે બમણા જોરથી બીજો હુમલો કર્યો આ વખતે રાણી ચેનમ્માનો વફાદાર સહાયક સંગોળ્ળી રાયણ્ણા હતો એણે લડાઈમાં ભારે સાહસ દેખાડ્યું લડાઈમાં સોલાપુરનો અંગ્રેજ નાયબ કલેક્ટર માર્યો ગયો પરંતુ અંતે રાણી ચેનમ્મા પરાજિત થઈ અંગ્રેજોએ એને પકડી લીધી અને કેદ કરી ૧૮૨૯ની બીજી ફેબ્રુઆરીએ કેદી અવસ્થામાં જ આ વીરાંગનાનું મૃત્યુ થયું સંગોળ્ળી રાયણ્ણા કેદ પકડાયો નહોતો અને ૧૮૨૯ સુધી તો છાપામાર યુદ્ધ કરતો રહ્યો અંતે એ પણ અંગ્રેજોના હાથમાં પડ્યો એને ફાંસી આપી દેવાઈ ૧૮૪૪ સૂરતમાં મીઠાના કર વિરુદ્ધ પ્રજાનો વિદ્રોહ ૧૮૪૪માં મુંબઈ પ્રેસીડેન્સીની સરકારે મીઠા પરનો વેરો બમણો કરી નાખ્યો એક મણ ૪૦ શેર એટલે કે આજના ૩૭ કિલોગ્રામથી થોડું વધારે પરનો ટેક્સ આઠ આના આજના ૫૦ પૈસા હતો તે એક રૂપિયો કરી નાખ્યો આની સામે ૨૧મી ઑગસ્ટથી ૩૧મી ઑગસ્ટ ૧૮૪૪ સુધી સૂરતમાં ભારે વિરોધ થયો બધી જ દુકાનો બંધ રહી વેપારીઓ સાથે વાતચીત કરવા સરકારે હિન્દુસ્તાની ઑફિસરોને મોકલ્યા પણ લોકોએ એમને મારીને ભગાડી મેલ્યા ૨૯મી તારીખે લોકોની મોટી ભીડ અદાલતમાં આની સામે ફરિયાદ કરવા ગઈ ભીડમાંથી કેટલાકે પથ્થરમારો કર્યો અને જજના ઘરની બારીઓના કાચ તોડી નાખ્યા એના પર મિલિટરીએ ગોળીબાર કરતાં એક સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને કેટલાયે ઘવાયા તે પછી સરકારે કર લાગુ ન કરવાનું જાહેરનામું બહાર પાડ્યું એમાં સરકારે ભીનું સંકેલ્યું છે જાહેરનામું કહે છે કે કર બમણો કરવાની સાથે નગરના બીજા કરવેરા રદ કરવાના હતા પણ એનું જાહેરનામું બહાર પાડવામાં અનિવાર્ય કારણોસર વિલંબ થયો આને કારણે લોકોને બેવડા કર ભરવા પડે તેમ હતા એટલે મીઠાના કરનો નવો દર લાગુ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું શાંતિલાલ એમ દેસાઈ એમના પુસ્તક રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાત સંદર્ભઃ નંદિની ઓઝાનો બ્લૉગ માં કહે છે તેમ લગભગ ૩૦ ૦૦૦ લોકોએ વિરોધમાં ભાગ લીધો વિરોધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યો પરંતુ શાસકોની ફરજ વિશે જાગૃતિ કેળવાતી જતી હતી આંદોલનની દોરવણી વેપારી મહાજન કરતું હતું એના એક આગેવાન દુર્ગારામના શબ્દો અંગ્રેજી શાસન વિરુદ્ધ લોકોની ભાવનાઓનો પડઘો ઝીલે છેઃ લોકો રાજા સમક્ષ રજુઆત કરે તે બરાબર છે પણ રાજા કંઈ પગલું ભરે તેના પહેલાં લોકોનો અભિપ્રાય માગે તો જ પરંતુ રાજા આવું ન કરે અને રૈયતને દબાવે તો લોકોએ રાજા સામે લડવું જોઈએ અને એને સજા કરવી જોઈએ અને કોઈ બીજાને રાજ્ય સોંપવું જોઈએ રાજાએ લોકોના સર્વોત્તમ ભલા માટે કામ કરવું જોઈએ લોકો પ્રત્યે એને સહાનુભૂતિ હોવી જોઈએ તેને બદલે જો એ લોકોનો વિરોધી બને એમને ગરીબીમાં ધકેલી દે અને એક ક્ષેત્રના લોકોની બીજા ક્ષેત્રના લોકોના ભોગે એમને ગરીબ બનાવીને જે લોકો સચ્ચાઈના માર્ગે ન ચાલતા હોય તેવા લોકોની તરફેણ કરે અને એ લોકો ધનવાન બની જાય અને આ વાત માત્ર અંગ્રેજોને જ નહીં દુનિયાના બધા રાજાઓને લાગુ પડે છે આજ સુધી આપણે દુનિયામાં અને આપણા પોતાના દેશમાં ઘણાયે જુલમી શાસકો જોયા છે એમને પ્રજાએ તગેડી મૂક્યા છે ઘનશ્યામ શાહના પુસ્તક democracy civil society and governance માં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠના પુસ્તક the shaping of modern gujarat માંથી લીધેલું અવતરણ તે પછીનાં ચાળીસ વર્ષમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ શાંતિથી વિરોધ વ્યક્ત કરવાની લોકોની તાકાત સત્યાગ્રહનું અજોડ સાધન બની રહી મીઠા પરનો વેરો પાછો ખેંચ્યા પછી માત્ર ચાર વર્ષમાં ફરી વાર સૂરતે પોતાની શાંત તાકાત દેખાડી સરકારે ગુજરાતમાં બંગાળી તોલમાપનાં ધોરણો લાગુ કર્યાં સૂરતવાસીઓ સરઘસો જાહેર સભાઓ હડતાળોમાં મોટી સંખ્યામાં જોડાયા અંતે જનતાની જીત થઈ અને સમર્થ અંગ્રેજ હકુમતે નમતું આપ્યું 0000 સંદર્ભઃ http en banglapedia org index php title pagal_panthi_movement https timesofindia indiatimes com city ahmedabad surat was first to revolt against salt tax articleshow 40538909 cms http nandinikoza blogspot com 2014 07 struggles of people of gujarat against html like loading author dipak dholakia posted on 10 01 2019 07 01 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 1 ટિપ્પણી india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 15 માટે science samachar 55 ૧ તહેરાન ધસી પડવા લાગ્યું છે ઈરાનમાં પાણીનું સંકટ છે હવે ભૂગર્ભ પાણીનાં તળ બહુ ઊંડાં થઈ ગયાં છે છેલ્લાં ચાળીસ વર્ષથી ઈરાન અન્ન મોરચે સ્વાવલંબી બનવા મથે છે પરિણામે પાણીનો વપરાશ વધી ગયો છે ભૂગર્બ જળ સરકારી નિયંત્રણ વિના બેફામપણે બહાર ખેંચી લેવાય છે આની અસર એ થઈ છે કે પાટનગર તહેરાનના ઘણા ભાગો નીચા થઈ ગયા છે તે ઉપરાંત સરકારે ખાસ કરીને ખેતીમાં વાપરવા માટે પાણીનો સંગ્રહ કરવા અસંખ્ય ડૅમ બાંધ્યા છે આથી નદીનું કુદરતી વહેણ સ્વાભાવિક રીતે બંધ થઈ જાય અને એનું પાણી જમીનમાં ન ઊતરે વાયવ્ય ઈરાનમાં દુનિયાનું બીજા નંબરનું મોટું ખારા પાણીનું સરોવર હતું તે સંકોચાઈ ગયું છે બીજી બાજુ નૈર્ઋત્ય ઈરાનનો ખૂઝિસ્તાન પ્રાંત આંધીઓનો અવારનવાર શિકાર બન્યો છે તહેરાનમાં આજે ૮૦ લાખની વસ્તી છે અને લોકો શહેરમાં આવતા જ જાય છે આમ પાણીની માંગ વધી ગઈ છે ૧૯૬૮માં ત્યાં ચાર હજાર કૂવા હતા આજે આ આંકડો ૩૨ ૦૦૦ સુધી પહોંચી ગયો છે કેટલીક જગ્યાએ તો ૩૫ ૪૦ ફૂટ નીચે ખોદો ત્યાં સુધી પાણી નથી મળતું કારણ કે તળ બેસી ગયું છે અને તેની સાથે સપાટી પણ બેસી ગઈ છે એક અભ્યાસમાં જોવા મળ્યું કે તહેરાનના અમુક વિસ્તારો ૨૦૦૩થી ૨૦૧૭ સુધીમાં દર વર્ષના ૨૫ સે મી ના હિસાબે નીચે ધસી પડ્યા છે આને કારણે અસંખ્ય ઘરોમાં દીવાલોમાં તિરાડો પડી ગઈ છે કેટલાંય સ્થળે ભૂગર્ભ જળબંડારના સ્થાનને એટલું નુકસાન થયું છે કે હવે ત્યાં પહેલાં જેટલું પાણી સમાઈ શકે તેમ પણ નથી સંદર્ભઃ https www sciencedaily com releases 2018 12 181206115935 htm 0000 ૨ તમને નીરોગી અને પાતળા રાખનારાં બૅક્ટેરિયાનો વિકાસ સાકરથી રુંધાય છે આપણા મોટા આંતરડામાં એવાં બૅક્ટેરિયા થાય છે જેની મદદથી આપણે નીરોગી અને પાતળા રહીએ છીએ આવાં બૅક્ટેરિયાને એક ખાસ પ્રોટીન roc જોઈએ પણ ખાંડ એ પ્રોટીનને પ્રભાવહીન બનાવી દે છે યેલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે હમણાં સુધી એવી માન્યતા હતી કે ખાંડ માત્ર નાના આંતરડામાં જ પચી જાય છે અને મોટા આંતરડા સુધી પહોંચતી નથી પરંતુ આ અભ્યાસમાં જોવા મળ્યું કે ખાંડ મોટા આંતરડામાં પણ પહોંચે છે વૈજ્ઞાનિકોએ ઉંદરને ફ્રુક્ટોઝ અને ગ્લૂકોઝવાળો આહાર આપ્યો તો જોયું કે ઉંદરના મોટા આંતરડામાં ખાંડ ગઈ અને એમાંના માઇક્રોબ માટે જરૂરી પ્રોટીન પર એની ખરાબ અસર થઈ સંદર્ભઃ https scitechdaily com sugar targets microbe linked to lean and healthy people વિદ્વાનો માટેઃ pnas 2018 doi 10 1073 pnas 1813780115 0000 ૩ આપણે શી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ ક્વીંસલૅન્ડ યુનિવર્સિટીના બ્રેન ઇંસ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે કે આપણે ધ્યાન કેમ કેન્દ્રિત કરી શકીએ છીએ આપણી ઇંદ્રીયો દરેક ક્ષણે ઢાગલાબંધ માહિતિ મગજ સુધી પહોંચાડે છે પણ મગજનો એક ભાગ એમાંથી અમુકને ખાસ ધ્યાન આપવા માટે પસંદ કરે છે આપણે કોઈ એક ખાસ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતા હોઈએ તો નિઓકૉર્ટેક્સમાં વીજપ્રવાહમાં ફેરફાર થાય છે પરિણામે બીજી બધી માહિતી ગળાઈ ચળાઈ જાય છે ન્યૂરોન આમ તો બધા સાથે મળીને કામ કરે છે પણ જ્યારે આપણને જરૂર પડે ત્યારે અમુક ન્યૂરોન એમાંથી હટી જાય છે અને ખાસ કામમાં લાગી જાય છે આથી રસ્તે ચાલતાં મિત્ર સાથે વાત કરતા હોઈએ ત્યારે પણ ઝડપભેર ચાલતી કાર પર ધ્યાન આપી શકીએ છીએ આ કામ કૉલેનર્જિક સિસ્ટમ કરે છે એમાં જે ન્યૂરોન હોય છે તે માસ્ટર સ્વિચ જેમ કામ કરે છે એટલું જ નહીં પણ હવે સમજાયું છે કે એ કઈ માહિતી ખાસ છે તે સમજવામાં મગજને મદદ કરે છે આપણી આ શક્તિ ખોરવાઈ જાય તો એની બહુ ખરાબ અસર પડે છે મગજ જો કઈ માહિતી કેટલી ઉપયોગી છે તે નક્કી ન કરી શકે તો એનો સંગ્રહ પણ ન કરી શકે અને આપણને યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે પ્રેરિત ન કરી શકે અલ્ઝાઇમર્સની બીમારીમાં આવું જ થતું હોય છે સંદર્ભઃ https qbi uq edu au article 2018 12 how brain enables us rapidly focus attention વિદ્વાનો માટે https www cell com neuron fulltext s0896 6273 18 31044 4 લેખ ખરીદી શકાય છે 0000 ૪ આપણું બ્રહ્માંડ ફૂલતા ફુગ્ગા પર છે ઉપ્પસલા યુનિવર્સિટીના સંશોધકોએ બ્રહ્માંડનું નવું મૉડેલ સૂચવ્યું છે આપણે હજી ડાર્ક ઍનર્જી ને સમજી શક્યા નથી પણ આ સંશોધક ટીમનો દાવો છે કે એમનું મૉડેલ આ રહસ્ય ઉકેલી દે છે physical review letters મૅગેઝિનમાં એમનો લેખ હાલમાં જ પ્રકાશિત થયો છે એમણે કહ્યું છે કે આપણું બ્રહ્માંડ એક ફૂલતા ફુગ્ગા પર સવાર છે અને આ ફુગ્ગો ત્રણ પરિમાણ ઉપરાંત એક વધારાના પરિમાણમાં ફૂલતો રહે છે છેલાં વીસેક વર્ષથી આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ ઝડપભેર વિકસતું જાય છે એનો ખુલાસો એવો અપાય છે કે ડાર્ક ઍનર્જી જે સર્વવ્યાપક છે એને ખેંચે છે પરંતુ આ ડાર્ક ઍનર્જી એટલે શું તે હજી સમજાયું નથી એવી ધારણા હતી કે સ્ટ્રિંગ થિઅરી એનો ખુલાસો આપી શકશે સ્ટ્રિંગ એટલે તંતુ ધારણ એ છે કે સમગ્ર ભૂતપદાર્થ આ પાતળા તંતુઓનો બનેલો છે પરંતુ એણે ડાર્ક ઍનર્જીના આધારે બનાવેલાં બ્રહ્માંડનાં મૉડેલ હવે વૈજ્ઞાનિકોને સંતોષજનક નથી લાગતાં ઉપ્પસલા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બનાવેલા મૉડેલમાં દેખાડ્યું છે કે આખું બ્રહ્માંડ ફૂલાતા અને ફેલાતા ફુગ્ગા પર છે અને દરેક તંતુરૂપ પદાર્થ બહાર એક વધારાના પરિમાણમાં ફેલાય છે અહીં એમણે સ્ટ્રિંગ થિઅરીની અવધારણાનો ઉપયોગ કર્યો છે વળી આવા ઘણા વિસ્તરતા ફુગ્ગા બની શકે છે સંદર્ભઃ https www sciencedaily com releases 2018 12 181228164824 htm વિદ્વાનો માટેઃ htps journals aps org prl pdf 10 1103 physrevlett 121 261301 pdf ડાઉનલોડ કરી શકાશે like loading author dipak dholakia posted on 07 01 2019 06 01 2019 categories uncategorized tags વેબગુર્જરી dipak dholakia science સમાચાર webgurjari leave a comment on science samachar 55 india slavery and struggle for freedom part 2 struggle for freedom chapter 14 ભારતઃ ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૧૪ જોગીદાસ ખુમાણ અને કંપની અંગરેજે મલક ઉંટાકીયો મયણ કેતોક માણ ત્રણે પરજું તોળીયું એમાં ભારે જોગો ને ભાણ અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો આ ધરતી કેટલીક વજનદાર છે તે તપાસી જોયું કાઠીઓની ત્રણે પરજોને પેટા જાતોને તોળી જોઈ એમાં ભાણ ને જોગીદાસ બે જ જણા વજનદાર નીકળ્યા ઝવેરચંદ મેઘાણીએ સોરઠી બહારવટિયા ભાગ ૨ માં જોગીદાસ ખુમાણની કથા આલેખી છે તેમાં આ દૂહો છે કદાચ આપણું કોઈનું ધ્યાન નહીં ગયું હોય કે જોગીદાસ ખુમાણની કથામાં અંગ્રેજ ક્યાંથી આવ્યા છેલ્લાં ચાર પ્રકરણમાં આપણે કચ્છના વિદ્રોહ અને અંતે અંગ્રેજોન સાથે ભારમલજીની સંધિની વાત વાંચી કચ્છમાં અંગ્રેજોને આવવાનું જરૂરી એટલા માટે હતું કે ૧૭૮૪થી જ અંગ્રેજો સૌરાષ્ટ્રમાં આવી ગયા હતા અને કચ્છ એમના વિરોધમાં રહે તે એમને પોસાય તેમ નહોતું આ બાજુ સૌરાષ્ટ્રના નાનામોટા ઠાકોરોએ અંગ્રેજોની આણ માની લીધી હતી એક તો સૌરાષ્ટ્રમાં પણ મુંબઈની કંપની સરકારે બંગાળ જેવા જ જમીનના કાયદા લાગુ કર્યા હતા પણ સંધિ કરનાર ઠાકોરોને અંગ્રેજોની હૂંફ પણ મળતી હતી આથી જમીનો આંચકી લેવાની એમની હિંમત વધી ગઈ હતી મેઘાણીજીના એ જ પુસ્તકમાં એક લાંબું કથાગીત આપ્યું છે તેમાં અંગ્રેજોનો ઉલ્લેખ સ્પષ્ટ આવે છે તેના અમુક દોહા અર્થ સાથે જોઈએઃ વેળા સમે ન શકિયા વરતી ફરતી ફોજ ફરે ફરંગાણ ભાયું થીયા જેતપર ભેળા ખાચર ને વાળા ખુમાણ ૫ કાઠીઓ સમય ન વર્તી શક્યા ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયા ખાચર ખુમાણ ને વાળા ત્રણે હેક વચન સાંભળ તણ હાદા નર માદા થઈ દીયો નમી પડખા માંય કુંપની પેઠી જાવા બેઠી હવે જમી ૮ હે હાદાના તનય એક વચન સાંભળ હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે હવે આપણી જમીન જવા જ બેઠી છે મુળુ ચેલો બેય મળીને અરજ કરી અંગરેજ અગાં વજો લે આવ્યો સેન વલાતી જાતી કણ વધ રહે જગ્યા ૨૦ મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના એટલે કે આરબોની સેના ઉતારી તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે અંગરેજે દીયો એમ ઉતર સૂતર ચાલો છોડ સ્વભાવ આશ કરો જો ગરાસ ઉગરે જોગીદાસ લે આવો જાવ ૨૧ અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લુંટારૂ સ્વભાવ છોડીને સીધા ચાલો ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ જોગીદાસને લઈ આવો જોગીદાસે મનમાં જાણ્યું તાણ્યું વેર ન આવે તાલ આવ્યો શરણે વજો ઉગારે મારે તોય ધણી વજમાલ ૨૩ જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી વજેસંગજીને શરણે જ જઈએ એ ઉગારશે ને કદાચ મારશે તો પણ એ માલિક છે અવગણ તાજી લીયા ગણ અધપત મહે૫ત બાધા એમ મણે જોગીદાસ વલ્યાતે જાતો તે દિ રાખ્યો વખત તણે ૨૭ અધિપતિએ રાજાએ અવગુણ તજીને ગુણ લીધો અને આજે બધા રાજાઓ એમ કહે છે કે જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહજીના પુત્ર વજેસંગ જ હતા જોગીદાસ ખુમાણને લાગ્યું કે અંગ્રેજોના હાથમાં ચડવા કરતાં દેશી રાજા સારો આ લોકજીભે ચડેલી વાતમાં માત્ર જોગીદાસ ખુમાણના સંત સ્વભાવની અને ઠાકોર વજેસંગની દાનાઈની વાત છે પરંતુ મેઘાણીજીએ પોતે જ કૅપ્ટન બેલના પુસ્તક history of kathiawad માંથી અમુક ભાગ ટાંક્યો છે આપણે એના કેટલાક અંશ જોઈએ કે જેથી ઈસ્ટ ઇંડિયા કંપની કેટલી પ્રભાવશાળી બની ગઈ હતી તેની ખબર પડે છેઃ પાનું ૧૯૯ આવી જાતના પરાજય અને નુકશાનોથી રોષે ભરાયેલા બહારવટીયા ફરી પાછા વધુને વધુ હઠીલાઈથી તેમજ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લુંટફાટ કરવા લાગ્યા એથી દેશમાં એટલી બધી તો મુસીબત વધી કે ઈ સ ૧૮૨૨માં કેપ્ટન બાર્નવેલ નામનો પોલીટીકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોસી રાજાઓને મળવા તેડાવ્યા બહારવટીઆનો નાશ કરવા માટે તેઓનો સહકાર માગ્યો અને સુલેહ જાળવવામાં તથા ગુન્હેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળા કાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે એણે આ વાત કૅ બાર્નવેલને લખી એણે વાળા સરદારોને બોલાવ્યા તેઓએ આ વાતનો ઇન્કાર કર્યો છતાં તેઓના જામીન લેવાયા એણે કૅ બાર્નવેલને ખબર આપ્યા જેતપુર કાઠીઓની આ બહારવટાંમાં સામેલગીરી હોવાની સાબીતીઓનો હવે કાંઈ અભાવ નહોતો તેએાને તેડાવીને કૅ બાર્નવેલે કેદમાં નાખ્યા પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી રહેલા ખુમાણ બહારવટીયાઓને પકડીને વજેસંગજીને સોંપવા તેઓએ બહારવટીયાનો પીછો લઈ જોગીદાસ તથા તેના છ સગાએ કે જે એ બહારવટામાં સરદારો ring leaders હતા તેઓને પકડ્યા કૅ બાર્નવેલે એ બધાને કેદમાં નાખ્યા એમાંથી બે જણા કેદમાંજ મરી ગયા બાકીના બધાને જસદણના ચેલો ખાચર ભડલી ભાણ ખાચર બગસરા હરસુરવાળા ડેડાણનો દંતો કોટિલો વગેરે કાઠી રાજાઓ કે જેને બાર્નવેલે જેતપુરના હામી તરીકે અટકાવેલા તે સહુના હાથમાં સોંપવામાં આવ્યા તેઓ આ બહારવટીયાઓને ૧૮૨૪માં ભાવનગર લઈ ગયા વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતપોતાને ગામ ચાલ્યા ગયા ૧૮૨૭ ખુમાણોએ ફરીવાર ભાવનગરના પ્રદેશ પર હુમલા કર્યા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા સાચા જીગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે જો તમે ભાવનગર આવો તો ફરીવાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું કાઠીઓ કબૂલ થયા એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૮૨૯માં કરારો નક્કી થયા તેમાં કાઠીઓએ નેસડી છરા વીજપડી ભીમોદરા મીતીઆળાનો અમૂક હિસ્સો પોતે રાજ્યને નુકશાન કરેલું તેમાં બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું આ કરારો મુંબાઈ સરકારને પેાલી એજન્ટ મી બ્લેર્ને મોકલ્યા અને તે મંજૂર થયા આમ ઠાકોર વજેસંગ પણ કંપની સરકારને પૂછ્યા વિના જમીનનો ગરાસનો મોં બદલો નહોતા કરી શકતા જોધા માણેક અને મૂળુ માણેકની કથામાં પણ કંપની હાજર છે ઓખામંડળ પર ખરેખર તો સાર્વભૌમત્વ વડોદરાના ગાયકવાડનું હતું પણ ત્યાં ગાયકવાડના વહીવટદારો જ હતા આટલે દૂરથી ઓખા પર કાબૂ રાખી શકાય તેમ પણ નહોતું અને તે ઉપરાંત ગાયકવાડી રાજ્ય સાથેની સમજૂતી પ્રમાણે અંગ્રેજ પોલિટિકલ ઍજંટો પણ હતા વાઘેરો ગાયકવાડી રાજ્ય તરફથી મળતી માસિક રકમ પર જીવતા હતા હાલત એ હતી કે ગાયકવાડના સૈનિકો પણ વાઘેરણોની છેડતી કરતા વાઘેરોમાં અસંતોષ હતો અને એમણે જ્યારે બળવો કર્યો ત્યારે એમની સામે લડવા માટે ઊતરી હતી અંગ્રેજી ફોજ આમ ખરો કબજો તો અંગ્રેજોનો હતો કાદુ મકરાણીની કથા પણ એ જ દેખાડે છે ઈણાજ પર તો ઠાકોરે હુમલો કર્યો અને તે પછી કાદુના નિશાન પર તો સ્કૉટ હતો આવા વિદ્રોહો ૧૮૫૭ના નિષ્ફળ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી પણ છેક વીસમી સદીના પહેલા દાયકા સુધી ચાલુ રહ્યા અંગ્રેજોએ જમીનના કાયદા બદલીને અને ઠાકોરો કે રાજાઓને પોતાના હાથમાં લઈને સોરઠની ધરા પર કેર વર્તાવ્યો હતો સામાન્ય માણસ માટે તો હવે પોતાનો રાજા પણ પોતાનો નહોતો રહ્યો બહારવટિયા આ અસંતોષનાં સંતાન હતા સોરઠી બહારવટિયા ની કથાઓ સંકલિત કરવામાં આપણા રાષ્ટ્રશાયરે બધી વાતની કાળજી લીધી છે એમણે શૂરવીરોનાં શૌર્યનાં બયાન તો કર્યાં જ છે જ્યાં એમને કથા મળી છે પણ આધાર નથી મળ્યો તો તે પણ જણાવ્યું છે અને એક જ ઘટના બે અલગ રૂપમાં મળી તો તેય જેમની તેમ રાખી છે એમણે કૅપ્ટન બેલ અને કિનકેઇડનાં પુસ્તકોનો પણ આધાર લીધો છે પરંતુ આ પુસ્તકોમાં પણ બધી વિગતો નથી અને જે કંઈ છે તે અંગ્રેજોની નજરે લખાયેલું છે મેઘાણીજીએ કેટલાક ફકરા સીધા જ ટાંક્યા છે સોરઠી બહારવટિ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2022/12/" Verify

Verified site has: 204 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-204


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Wed, 19 Aug 2026 23:26:25 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/wallsofignorance.wordpress.com/2019/01/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Wed, 19 Aug 2026 23:26:26 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 35.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=467.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="7 posts published by Dipak Dholakia during January 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size305751
load time (s)0.566004
redirect count1
speed download111210
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"