If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: www.aksharnaad.com - AksharNaad.com I.

site address: aksharnaad.com redirected to: www.aksharnaad.com

site title: AksharNaad.com I

Our opinion (on Saturday 29 August 2026 1:24:02 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=ગુજરાતી સાહિત્ય, ટૂંકી વાર્તા, કવિતા, ગઝલ, ફિલ્મ સમીક્ષા, પ્રવાસવર્ણન, નવલકથા જિજ્ઞેશ અધ્યારૂ;

Headings (most frequently used words):

ભાગ, કમલેશ, જોષી, પરિચય, અંતરની, અનુભૂતિનો, અક્ષર, ધ્વનિ, મહારાજ, પ્રવેશ, શાહ, અને, ઉપયોગી, જિજ્ઞેશ, ધોળાવીરા, એક, અવર્ણનીય, અનુભવ, અમી, દોશી, પરીખ, cookie, વૈવિધ્યસભર, સાહિત્યનો, રસથાળ, સર્જન, સાહેબ, દીપિકાબા, પરમાર, ધમ્મપદ, ઋષિકેશ, શરણ, અનુ, હર્ષદ, દવે, અછાંદસ, પ્રિયંકા, સોની, મહાવીરસ્વામીએ, આપેલા, અજોડ, સિદ્ધાંતો, યોગતિલક, સૂરિશ્વરજી, કબીર, વચન, વિસ્તાર, શૈલેષ, ત્રિવેદી, અક્ષરનાદનો, અઢારમા, વર્ષમાં, હીરામંડી, સમાજના, કલંકને, ભપકાદાર, આર્ટ, તરીકે, ચીતરવાની, કુત્સિત, વૃત્તિ, ધોવા, નાખેલા, જીન્સનું, ગીત, ચંદ્રકાન્ત, પઠન, rj, દેવકી, પ્રાચીન, અર્વાચીન, ટોક્યો, દર્શા, કિકાણી, છઠ્ઠી, અક્ષરનાદ, માઇક્રોફિક્શન, સ્પર્ધા, ૨૦૨૪, રાજસ્થાનનું, અનોખું, ઘરેણું, જવાઈ, મીરા, જોશી, ટ્વિટરના, કેટલાક, બોટ્સ, અધ્યારૂ, જોજો, પાંપણ, ના, ભીંજાય, પારધી, સત્યવચની, હરણાંની, કથા, તર્કથી, અર્ક, સુધી, અધ્યારુ, સૌરભ, શાહના, પુસ્તકનો, રિપલ, સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી, વૃષાલીની, ગાથા, દક્ષિણ, આફ્રિકાના, સત્યાગ્રહનો, ઈતિહાસ, પુસ્તક, બીજાનાં, સુખમાં, આપણું, સુખ, પૂજ્ય, પ્રમુખસ્વામી, મહારાજની, જન્મશતાબ્દિ, વિશેષ, ગજબ, કામ, કરતી, આર્ટિફિશિઅલ, ઇન્ટેલિજન્સ, ai, સુવિધાઓ, અમારું, રક્તરંજિત, વતન, રાહુલ, પંડિતા, રિપલકુમાર, કંકુ, છાંટીને, લખજો, કંકોત્રી, એન્ડ્રોઈડ, એપ્લિકેશન્સ, સ્ટીવ, જોબ્સની, અજાણી, વાતો, ડૉ, જનક, શિયાળાની, વહેલી, સવારે, ચાલવું, નટવર, પંડયા, અજીબ, દાસ્તાં, હૈ, યે, લોકમાતાઓ, પુરુષોત્તમ, સોલંકી, પુસ્તકસમીપે, અંકુર, બેંકર, સરગમ, સહેલી, સંઘ, સુષમા, શેઠ, તો, વારતા, પતી, જશે, વિરલ, દેસાઈ, consent, preferences, books, by, jignesh, adhyaru, buy, from, amazon, post, navigation, follow, us, નવી, કૃતિઓ, સબસ્ક્રિપ્શન, aksharnaad, whatsapp, group, categories, અક્ષરનાદમા, શોધો, વૈવિધ્ય, ધ્યાનમાં, રાખશો, અમારા, વિશે, secured, site, assurance, get, new, articles, in, email,

Text of the page (most frequently used words):
અને (28), the (25), and (18), used (18), google (17), cookie (12), analytics (12), #અક્ષરનાદ (12), પ્રસ્તુત (10), new (9), website (9), user (9), હું (8), ગુજરાતી (8), કોઈ (8), નથી (8), years (7), our (7), information (7), toggle (7), are (7), ઉપયોગી (7), એટલે (7), users (6), this (6), preferences (6), cookies (6), sessions (6), કામ (6), છું (6), સાહિત્ય (6), પરિચય (6), પુસ્તક (6), કરી (6), opens (5), window (5), identify (5), track (5), duration (5), description (5), name (5), com (5), for (5), marketing (5), server (5), when (5), after (5), last (5), activity (5), session (5), તરીકે (5), વિશે (5), કરો (5), સુધી (5), ધોળાવીરા (5), અનુભવ (5), ભાગ (5), મારો (5), એના (5), with (4), ads (4), set (4), service (4), pinterest (4), tag (4), that (4), વેબસાઈટ (4), અમારા (4), અથવા (4), માટે (4), તમને (4), microfiction (4), સર્જન (4), અવર્ણનીય (4), અમી (4), દોશી (4), કમલેશ (4), જોષી (4), તમે (4), હોય (4), એની (4), all (3), visitors (3), follow (3), url (3), pixel (3), traffic (3), contains (3), updated (3), data (3), sent (3), statistics (3), across (3), multiple (3), comments (3), consent (3), essential (3), site (3), aksharnaad (3), અધ્યારૂ (3), કોમ (3), વધુ (3), અહીં (3), ક્લિક (3), અન્ય (3), તદ્દન (3), ધર્મ (3), વાર્તાઓ (3), જીવન (3), વાર્તા (3), વિશેષ (3), કરીને (3), કેટલાક (3), બોટ્સ (3), જિજ્ઞેશ (3), જવાઈ (3), માઇક્રોફિક્શન (3), સ્પર્ધા (3), પ્રાચીન (3), ટોક્યો (3), શાહ (3), પઠન (3), અઢારમા (3), વર્ષમાં (3), પ્રવેશ (3), કબીર (3), ત્રિવેદી (3), મહારાજ (3), અછાંદસ (3), પ્રિયંકા (3), ધમ્મપદ (3), ઋષિકેશ (3), હર્ષદ (3), દીપિકાબા (3), આવે (3), રસપ્રદ (3), બહાર (3), હતું (3), મારી (3), એવું (3), સુવિધાઓ (3), પૂજ્ય (3), તેમની (3), સરળ (3), ત્યાં (3), શકે (3), અલગ (3), ચાર (3), સાહિત્યનો (3), powered (2), close (2), accept (2), feeds (2), which (2), platform (2), about (2), formerly (2), twitter (2), web (2), tracks (2), monitor (2), number (2), requests (2), using (2), hours (2), determine (2), months (2), every (2), time (2), javascript (2), loaded (2), end (2), distinguish (2), visits (2), minutes (2), __utmb (2), days (2), these (2), use (2), your (2), jignesh (2), adhyaru (2), સંપાદક (2), પ્રત્યેના (2), પ્રયત્ન (2), જેમ (2), પહોંચાડવાનો (2), પ્રયાસ (2), ધ્યાનમાં (2), કોપીરાઈટ (2), વેબસાઈટ્સ (2), સમીક્ષા (2), ગરબા (2), પ્રવાસ (2), વર્ણન (2), પરમ (2), નવલકથા (2), મને (2), ટૂંકી (2), ચિંતન (2), ચાલો (2), શીખીએ (2), ગઝલ (2), તથા (2), સામયિક (2), categories (2), નવા (2), તમારા (2), જોજો (2), પાંપણ (2), ભીંજાય (2), ટ્વિટરના (2), રાજસ્થાનનું (2), અનોખું (2), ઘરેણું (2), મીરા (2), જોશી (2), છઠ્ઠી (2), ૨૦૨૪ (2), અર્વાચીન (2), દર્શા (2), કિકાણી (2), ધોવા (2), નાખેલા (2), જીન્સનું (2), ગીત (2), ચંદ્રકાન્ત (2), દેવકી (2), હીરામંડી (2), સમાજના (2), કલંકને (2), ભપકાદાર (2), આર્ટ (2), ચીતરવાની (2), કુત્સિત (2), વૃત્તિ (2), અક્ષરનાદનો (2), વચન (2), વિસ્તાર (2), શૈલેષ (2), મહાવીરસ્વામીએ (2), આપેલા (2), અજોડ (2), સિદ્ધાંતો (2), યોગતિલક (2), સૂરિશ્વરજી (2), સોની (2), શરણ (2), અનુ (2), દવે (2), સાહેબ (2), પરમાર (2), કૃતિઓ (2), જશે (2), આપણને (2), શું (2), ગાડી (2), ઉતરી (2), ગયો (2), લોકમાતાઓ (2), પુરુષોત્તમ (2), શ્રી (2), નામ (2), દેવીઓની (2), ચાલવા (2), જાવ (2), ત્યારે (2), રાખો (2), આપણે (2), ક્યાંય (2), પ્રગતિ (2), આગળ (2), રુમઝુમ (2), સ્ટીવ (2), વાતો (2), કેટલીક (2), નિઃશુલ્ક (2), વાત (2), અવાજે (2), ચકુ (2), ઉભી (2), હતી (2), બોલી (2), આવી (2), હતો (2), પરીખ (2), ધર્માંતરણ (2), રીતે (2), આર્ટિફિશિઅલ (2), ઇન્ટેલિજન્સ (2), રહી (2), સમય (2), આપે (2), એવી (2), ખૂબ (2), મહારાજની (2), પ્રમુખ (2), સ્વામી (2), તેમના (2), થતી (2), પૂર્ણ (2), કરનારી (2), પ્રસંગે (2), શાહના (2), પુસ્તકનો (2), નવલકથાનું (2), બની (2), જાય (2), કથા (2), ધોળાવીરાનો (2), અર્થ (2), થાય (2), માં (2), હોઈ (2), દેખાઈ (2), લોકો (2), ટ્વિટર (2), જંગલ (2), પછી (2), વાંચી (2), રેલવેસ્ટેશન (2), આપતા (2), મૂળ (2), કર્યો (2), યાત્રા (2), આજે (2), ગ્રંથના (2), અનેકવિધ (2), સમયાંતરે (2), રસથાળ (2), home (2), અંતરની (2), અનુભૂતિનો (2), અક્ષર (2), ધ્વનિ (2), save, uses, buttons, allow, promotional, sometimes, embed, external_referer, unique, value, can, identified, collected, personalize, services, including, trends, stories, suggestions, personalization_id, visitor, registers, signed, collects, guest_id, enables, businesses, interactions, optimize, performance, effectively, year, advertising, conversion, tracking, pinterest_nt, policy, reports, websites, intention, show, relevant, engaging, individual, minute, manager, _gat, _gid, _ga_, seconds, links, page, being, clicked, _gali, _ga, whether, included, multivariate, test, __utmx, custom, developer, via, _setcustomvar, method, __utmv, source, campaign, directed, anaytics, __utmz, browser, only, old, urchin, versions, not, was, between, __utmc, library, there, existing, __utmt, __utma, related, campaigns, shared, adwords, accounts, linked, together, _gac_, policies, powerful, tool, analyzes, informed, decisions, collect, anonymously, helps, understand, how, comment_author, comment_author_email, comment_author_url, needed, adding, store, enable, basic, functions, necessary, proper, function, manage, below, reject, improve, experience, you, back, top, 2026, rights, reserved, secured, assurance, જીજ્ઞેશ, કરૂં, વ્યવસાયે, મરીન, જીયોટેકનીકલ, ઈજનેર, પીપાવાવ, શિપયાર્ડમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિભાગમાં, મેનેજર, ભાષા, મારા, વળગણને, માધ્યમ, આપવાનો, વાંચવા, સંકલિત, બધી, રચનાઓના, સર્વાધિકાર, રચનાકાર, અધિકારધારી, વ્યક્તિ, પાસે, સુરક્ષિત, પ્રસિધ્ધ, રચના, લેખો, સાર્વજનિક, લાઈસંસ, gfdl, ક્રિએટીવ, કોમન્સ, હેઠળ, ઉપલબ્ધ, વાંચો, સાહિત્યને, ઈન્ટરનેટના, માધ્યમથી, વિશ્વના, વિવિધ, વિભાગોમાં, વસતા, ગુજરાતીઓ, અવ્યાવસાયિક, રાખશો, સહાયતા, ટાઈપપેડ, આપણા, સામયિકો, વાચકોને, આમંત્રણ, વૈવિધ્ય, અક્ષરનાદમા, શોધો, ૨૫૧, હિન્દી, અંગ્રેજી, ગીતો, હાસ્ય, વ્યંગ્ય, 145, સ્મશાનયાત્રા, સ્તંભ, સ્કૂલની, બારીએથી, સિનેમા, જંક્શન, સિંજારવ, લેખ, સફરનામું, સંત, દેવીદાસ, શિન્ડલર્સ, લિસ્ટ, શાળાની, પ્રાર્થનાઓ, વેર, વિરાસત, વિચારોનું, વાયા, લેટરબૉક્સ, વાર્તાનો, લોકમત, ભેટ, યોજના, લોક, લીલોતરીની, કંકોતરી, લાગણીઓનું, ગુલ્લક, લઘુકથા, રોલ, નંબર, કિલ્લોલ, યાતનાઓનું, અભયારણ્ય, મુલાકાત, માઈક્રો, ફિક્શન, બાળઉછેર, બાળ, પ્રેમ, પ્રાર્થના, ભજન, પુસ્તકપર્વ, સમીપે, પુરાની, જીન્સ, પરિભ્રમણ, સખા, પરમેશ્વરને, નૃત્યનિનાદ, નીતિશતકના, મૂલ્યો, અધ્યાત્મ, 139, દોસ્ત, માફ, કરીશ, દેશભક્તિ, તારાથી, કાગળ, હળવાશના, તત્ત્વમસિ, 296, દર્શન, અંંતરંગ, જણાવવાનું, નિબંધ, 178, સંસ્કૃત, પૉડકાસ્ટ, નાટક, ગીતમાલા, કાવ્યસમીપે, કવિતા, સર્વ, પદ્ય, 699, ઑડીયો, આવો, લખીએ, આમ્રપાલી, આચમન, અલ્લક, દલ્લક, 122, અનુદીત, અક્ષરપર્વ, हिंदी, theme, based, short, prompted, podcast, pictured, micro, fiction, competition, know, more, ઇન્ટરનેટ, announcement, select, category, અક્ષરનાદના, વ્હોટ્સએપ, ગ્રુપ, સાથે, જોડાવ, મેળવો, લેખની, લિંક, વ્હોટ્સએપમાં, whatsapp, group, subscribe, get, articles, email, સબસ્ક્રિપ્શન, નવી, bluesky, facebook, older, posts, post, navigation, વારતા, પતી, વિરલ, દેસાઈ, અશ્વિની, ભટ્ટની, હરકિશન, મહેતાની, વાર્તાઓની, આપણી, વારતાનો, અંત, ગમતું, સુખકર, ભ્રમણાઓ, જેમાં, રહેવાનું, ગમે, સરગમ, સહેલી, સંઘ, સુષમા, શેઠ, ભેંસ, ચલાવો, જઊં, ડ્રાઇવર, રસ્તાની, વચ્ચોવચ, ઊભી, રાખી, હેઠે, પાછળ, ટ્રાફિક, જામ, થવા, માંડ્યો, હોર્નનો, ઘોંઘાટ, વધ્યો, ગાડીની, અંદર, માનુનીઓનો, સોલંકી, પુસ્તકસમીપે, અંકુર, બેંકર, સોલંકીએ, લખેલું, નવદુર્ગાનાં, નામાવલી, સર્વકલ્યાણકારી, દેવીની, ઉત્પત્તિ, ચમત્કારિક, પરચા, પ્રત્યેક, દેવીના, સ્થાનકનું, ભૌગોલિક, ઐતિહાસિક, કથાઓ, સાવળો, દોહરાનો, કરાવે, અજીબ, દાસ્તાં, કહેતું, ચોથો, ઇન્ટરવ્યૂ, કહે, ખાલી, ટાઇમપાસ, કરવા, આવ્યો, માર્કેટમાં, દુકાન, બોલ્યું, પચાસ, હજાર, રૂપિયા, ભાવ, ચાલે, શિયાળાની, વહેલી, સવારે, ચાલવું, નટવર, પંડયા, સવાર, સવારમાં, ખાસ, ધ્યાન, સીધી, લીટીમાં, ચાલવાનું, આડી, લાઈને, ચડવાનું, રૈખિક, ગતિમાં, ચાલવુ, એમાં, જાતની, કરવાની, તમારી, ભલે, ચાલી, જતી, તમારે, તેને, ઝૂમ, જોવાની, જોબ્સની, અજાણી, જનક, સિત્તેરના, દાયકાના, અમેરિકામાં, કોલેજનો, અભ્યાસ, અધૂરો, છોડીને, પોતાની, આવડતથી, ઇતિહાસ, સર્જનાર, જોબ્સ, આશ્ચર્યજનક, ઓછી, જાણીતી, એન્ડ્રોઈડ, એપ્લિકેશન્સ, લેખમાં, પેઇડ, એપ્લિકેશન, મેળવવા, ગેમ, ગૂગલ, મેપ્સને, ટક્કર, આપતી, ભારતીય, સુવિધા, મોબાઇલનો, વપરાશ, ધટાડવા, આયુર્વેદિક, ચિકિત્સા, એપ્લિકેશનની, મૂકાઈ, કંકુ, છાંટીને, લખજો, કંકોત્રી, જોષીભાઈ, કડક, પૂછી, રહ્યું, પાણીના, ગ્લાસ, મૂકવા, જોઉં, ઉતાવળે, પાછી, આંખોમાં, ગભરાટ, પોલીસવાળા, આવ્યા, અમારું, રક્તરંજિત, વતન, રાહુલ, પંડિતા, રિપલકુમાર, કલ્પના, ઘરમાં, દેશમાં, કહેવામાં, મૃત્યુ, પામો, ભાગી, કેવું, લાગે, પૂછો, કેવી, છોડી, શકું, મારું, ગુમાન, કરું, તેઓ, નાખે, ગુનો, kashmir, kashmiripandits, thekashmirfiles, ગજબ, કરતી, અદ્વુત, રોજિંદા, જીવનમાં, માંગી, લેતા, ખર્ચાળ, સાવ, સરળતાથી, જેથી, આપણો, રચનાત્મક, આનંદપ્રદ, કામમાં, વાપરી, શકીએ, chatgpt, lexica, tools, gujarati, contentwriting, બીજાનાં, સુખમાં, આપણું, સુખ, પ્રમુખસ્વામી, જન્મશતાબ્દિ, હાલમાં, જન્મ, શતાબ્દિ, ઉજવી, રહ્યાં, છીએ, અસંખ્ય, લોકોના, સામાજિક, આધ્યાત્મિક, સેવાકીય, પ્રવૃતિઓનો, પ્રભાવ, પડ્યો, મૃદુભાષી, સદાય, પ્રસન્નચિત્ત, રહેતાં, મહારાજનું, વ્યક્તિત્ત્વ, સાત્વિક, સંવેદનાસભર, હોવાને, કારણે, શબ્દોની, જાદુઈ, અસર, દક્ષિણ, આફ્રિકાના, સત્યાગ્રહનો, ઈતિહાસ, પૃથ્વી, સત્યના, ટકેલ, અસત્, અસત્ય, સત્, સત્ય, અસત્ને, જ્યાં, હસ્તી, તેની, સફળતા, તેનો, નાશ, કોણ, શકનાર, આટલામાં, સત્યાગ્રહનું, આખું, શાસ્ત્ર, સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી, વૃષાલીની, ગાથા, કર્ણના, જીવનની, અધૂરપને, વિષાદનું, શમન, પીડા, અપમાન, ક્રોધ, શોકના, દરેક, પડછાયો, બનીને, પત્ની, વૃષાલી, સૌરભ, રિપલ, છત્રીસ, પ્રકરણમાં, ફેલાયેલી, દીર્ઘ, લખાયેલી, સમયનાં, ઘણાં, તળપદી, શબ્દો, સમયની, કોર્ટની, કાર્યવાહીમાં, વપરાતાં, શબ્દોથી, વાતાવરણ, જીવંત, પારધી, સત્યવચની, હરણાંની, તર્કથી, અર્ક, અધ્યારુ, મહાશિવરાત્રી, પાપમુક્તિનો, શિવભક્તિનો, દિવસ, અજાણતાં, શિવરાત્રી, વ્રતથી, શિવકૃપા, મળે, શિવપુરાણમાં, દ્વારા, કહેવાયું, ચોરસ, આકારમાં, વિસ્તરેલું, ૧૨૦, એકરમાં, ફેલાયેલું, રહસ્યમય, નગર, ઓળખાતું, શહેર, તેનું, સ્થાનિક, કોટડા, ટિંબા, સફેદ, કૂવો, ઇતિહાસવિદો, પુરાતત્ત્વવિદો, માને, પૂર્વે, ૧૮૦૦, વિનાશ, થયો, હશે, જેનું, કારણ, મહાભયાનક, ધરતીકંપ, સતત, પડતો, દુષ્કાળ, જીજાજીના, પિતા, કશુંક, મોટા, રહ્યા, હતા, તરફ, નંદિની, દોડતી, આવતી, પ્લીઝ, બંટી, તું, જઈશ, ફૈબા, કજીયાળા, સાંભળશો, બોટ, બનવાયેલો, નાનકડો, સોફ્ટવેર, પ્રોગ્રામ, હેન્ડલને, ટેગ, અપેક્ષિત, જાણીએ, એવા, સામાન્ય, કરતા, એકદમ, શુષ્ક, ઘાસના, મેદાનના, સંયોજનવાળો, ખડકાળ, પ્રદેશ, અરવલ્લી, પર્વતમાળાથી, ઘેરાયેલો, વર્ષના, અંતરાલ, અક્ષરનાદની, આગવી, ઓળખ, છઠ્ઠો, મણકો, વિગતો, સાથેની, કડીમાં, શક્શો, જપાનમાં, ખાનગી, કંપનીઓ, રેલવે, ચલાવે, વ્યવસ્થા, ક્યાંક, ત્રણ, માળનું, રેલવેસ્ટેશનની, ખુલ્લું, મેદાન, મુંબઈના, સ્ટેશનની, યાદ, અપાવે, તેટલી, ભીડ, છતાં, ધક્કામુક્કી, અવ્યવસ્થા, અમદાવાદમાં, પુસ્તકવિમોચન, જાણીતા, આરજે, દેવકીએ, ચંદ્રકાન્તભાઈ, સ્મરણમાં, એમના, અદના, ચાહક, કાવ્યનું, કર્યું, કાવ્ય, પઠનનો, વિડીયો, સઆદત, હસન, મંટો, જેની, અસહજ, મૂકતી, વિચાર, તકલીફ, મંટોની, ખોલ, પહેલી, વાર, કેટલાય, કલાક, મગજ, સુન્ન, ગયેલું, માણસની, પીડાને, પ્રયત્નથી, માણસાઈપૂર્વક, ભાવકને, સ્પર્શી, હેતુને, પામે, હેતુ, મનોરંજન, ઉપરાંત, સત્યને, સ્વરૂપે, heeramandi, sanjayleelabansali, netflix, 2007, આજના, દિવસે, જ્યારે, શરૂ, સ્વપ્ને, ખ્યાલ, નહોતો, નામનો, માતૃભાષા, વ્હાલનો, નાનકડી, અસ્તિત્વના, સત્તર, વર્ષ, પ્રવેશે, હવે, મહદંશે, ફેસબુક, પુસ્તકમાં, લખાય, સાતત્ય, ઘટ્યું, અલખ, કદી, બંધ, નહીં, વર્ષોથી, અક્ષરનાદને, માણતા, પ્રોત્સાહન, વધાવતા, ટપારતા, સંબંધોના, અનેક, સ્ત્રોતસમા, સર્જકમિત્રો, વાચકોનો, હ્રદયપૂર્વક, આભાર, ધન્યવાદ, અભિનંદન, સાહેબના, દોહાઓને, તેના, પહોંચવાની, શૈલેષભાઈ, માધ્યમે, આરંભે, સરસ, મજાનું, અધ્યાત્મનું, એવરેસ્ટ, ભગવાન, મહાવીર, એમાંથી, મહાવીરપ્રભુએ, પ્રબોધેલા, સિદ્ધાંતોમાંથી, મુખ્ય, સિદ્ધાંતોનો, પ્રારંભિક, સોનીની, રચનાઓ, કવિતાઓ, સામયિકોમાં, છપાતી, રહે, અછાંદસમાં, મનના, ભાવો, સહજ, થયા, બૌદ્ધધર્મને, લગતા, શ્લોકોનો, સંગ્રહ, પાલી, ભાષામાં, રચાયેલ, ગ્રંથ, ધાર્મિક, નૈતિક, બૌદ્ધ, ધર્મનો, સાર, ધમ્મપદમાં, સમાયેલો, નીતિબોધક, સર્વવ્યાપક, શાશ્વત, શરણના, અનુવાદ, દવેએ, મૂકાશે, ઝાલાવાડના, ઉભરતા, નવલકથાકાર, પરસર્જનયાત્રાની, શરૂઆતથી, નવલકથામાંથી, પસાર, થઈએ, લખવાનો, તેમનો, કામે, લાગ્યો, પૂર્વાર્ધનું, પ્રકરણ, વૈવિધ્યસભર, books, buy, from, amazon, સંપર્ક, સર્જક, સૂચી, ઑડિયો, ડાઉનલોડ, skip, content,


Text of the page (random words):
aksharnaad com i ગુજરાતી સાહિત્યનો રસથાળ skip to content અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ home ઈ પુસ્તક ડાઉનલોડ સર્જન સામયિક ઑડિયો અક્ષરનાદ સર્જક સૂચી કોપીરાઈટ સંપર્ક books by jignesh adhyaru buy from amazon home વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ 1 દીપિકાબા ઝાલાવાડના ઉભરતા નવલકથાકાર છે અક્ષરનાદ પરસર્જનયાત્રાની શરૂઆતથી તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહી છે આ નવલકથામાંથી પસાર થઈએ તો ટૂંકી વાર્તા લખવાનો તેમનો અનુભવ કામે લાગ્યો છે એ દેખાઈ આવે નવલકથાનું પૂર્વાર્ધનું એક પ્રકરણ પ્રસ્તુત છે સર્જન સાહેબ દીપિકાબા પરમાર 3 ધમ્મપદ એટલે બૌદ્ધધર્મને લગતા શ્લોકોનો સંગ્રહ પાલી ભાષામાં રચાયેલ આ ગ્રંથ ધાર્મિક અને નૈતિક છે બૌદ્ધ ધર્મનો સાર ધમ્મપદમાં સમાયેલો છે આ ગ્રંથના ચિંતન નીતિબોધક સર્વવ્યાપક તથા શાશ્વત છે ઋષિકેશ શરણના પુસ્તકનો ગુજરાતી અનુવાદ હર્ષદ દવેએ કર્યો છે જે અક્ષરનાદ પર સમયાંતરે મૂકાશે ધમ્મપદ ઋષિકેશ શરણ અનુ હર્ષદ દવે ભાગ ૧ 4 પ્રિયંકા સોનીની અછાંદસ રચનાઓ કવિતાઓ અનેકવિધ સામયિકોમાં સમયાંતરે છપાતી રહે છે આજે પ્રસ્તુત અછાંદસમાં તેમના મનના અનેકવિધ ભાવો સહજ પ્રસ્તુત થયા છે અછાંદસ પ્રિયંકા સોની સરસ મજાનું પુસ્તક છે અધ્યાત્મનું એવરેસ્ટ ભગવાન મહાવીર એમાંથી પ્રસ્તુત છે મહાવીરપ્રભુએ પ્રબોધેલા સિદ્ધાંતોમાંથી ચાર મુખ્ય સિદ્ધાંતોનો પ્રારંભિક પરિચય મહાવીરસ્વામીએ આપેલા અજોડ સિદ્ધાંતો યોગતિલક સૂરિશ્વરજી મહારાજ 3 કબીર સાહેબના દોહાઓને લઈ તેના સરળ અર્થ સુધી પહોંચવાની યાત્રા શ્રી શૈલેષભાઈ ત્રિવેદી આ ગ્રંથના માધ્યમે આરંભે છે કબીર વચન વિસ્તાર શૈલેષ ત્રિવેદી 7 2007 માં આજના જ દિવસે જ્યારે આ પ્રયત્ન શરૂ કર્યો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ પ્રવાસ યાત્રા બની જશે અક્ષરનાદ કોમ નામનો મારી માતૃભાષા પ્રત્યેના વ્હાલનો મારો આ પ્રયાસ આ નાનકડી ગુજરાતી વેબસાઈટ આજે અસ્તિત્વના સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશે છે હવે મહદંશે ફેસબુક પર અને પુસ્તકમાં લખાય છે એટલે અહીં સાતત્ય ઘટ્યું છે પણ આ અલખ કદી બંધ નહીં જ થાય વર્ષોથી અક્ષરનાદને માણતા પ્રોત્સાહન આપતા વધાવતા ટપારતા સંબંધોના અનેક નવા સ્ત્રોતસમા સૌ સર્જકમિત્રો અને વાચકોનો હ્રદયપૂર્વક આભાર ધન્યવાદ અભિનંદન અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ 5 એક હતો સઆદત હસન મંટો જેની વાર્તાઓ અસહજ કરી મૂકતી એના વિચાર પણ તકલીફ આપતા મંટોની વાર્તા બૂ કે ખોલ દો પહેલી વાર વાંચી પછી કેટલાય કલાક મગજ સુન્ન થઈ ગયેલું સાહિત્ય જો માણસની પીડાને પ્રયત્નથી માણસાઈપૂર્વક અને ભાવકને સ્પર્શી જાય એમ પ્રસ્તુત કરી શકે તો જ એ એના મૂળ હેતુને પામે છે સાહિત્યનો હેતુ મનોરંજન ઉપરાંત સત્યને એના મૂળ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પણ છે heeramandi sanjayleelabansali netflix હીરામંડી સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ 1 અમદાવાદમાં અમારા પુસ્તકવિમોચન પ્રસંગે જાણીતા આરજે દેવકીએ ચંદ્રકાન્તભાઈ શાહના સ્મરણમાં એમના અદના ચાહક તરીકે આ કાવ્યનું પઠન કર્યું હતું પ્રસ્તુત છે એ કાવ્ય અને એના પઠનનો વિડીયો ધોવા નાખેલા જીન્સનું ગીત ચંદ્રકાન્ત શાહ પઠન rj દેવકી 1 જપાનમાં ૪ ૫ ખાનગી કંપનીઓ રેલવે ચલાવે છે રેલવેસ્ટેશન પર તેમની અલગ અલગ વ્યવસ્થા હોય અને ક્યાંક તો ત્રણ ચાર માળનું રેલવેસ્ટેશન હોય ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે મુંબઈના વી ટી સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી પ્રાચીન અને અર્વાચીન ટોક્યો દર્શા કિકાણી ચાર વર્ષના અંતરાલ પછી પ્રસ્તુત છે અક્ષરનાદની આગવી ઓળખ એવી માઇક્રોફિક્શન સ્પર્ધા છઠ્ઠો મણકો વિગતો સાથેની કડીમાં ક્લિક કરીને વાંચી શક્શો છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા ૨૦૨૪ 11 જવાઈ સામાન્ય જંગલ કરતા એકદમ અલગ શુષ્ક જંગલ અને ઘાસના મેદાનના સંયોજનવાળો ખડકાળ પ્રદેશ છે જે અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલો છે રાજસ્થાનનું અનોખું ઘરેણું જવાઈ મીરા જોશી ટ્વિટર બોટ એ વિશેષ કામ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે જાણીએ એવા જ કેટલાક ઉપયોગી બોટ્સ વિશે ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ જિજ્ઞેશ અધ્યારૂ 3 જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ પ્લીઝ બંટી તું ત્યાં ન જઈશ અમારા એ ફૈબા છે જ કજીયાળા તમે લોકો એની વાત ન સાંભળશો જોજો પાંપણ ના ભીંજાય કમલેશ જોષી 3 ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ સ પૂર્વે ૧૮૦૦ માં ધોળાવીરાનો વિનાશ થયો હશે જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ ભાગ ૨ અમી દોશી ચોરસ આકારમાં વિસ્તરેલું ૧૨૦ એકરમાં ફેલાયેલું રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા તેનું સ્થાનિક નામ છે કોટડા ટિંબા ધોળાવીરાનો અર્થ થાય છે સફેદ કૂવો ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ અમી દોશી 1 મહાશિવરાત્રી પાપમુક્તિનો શિવભક્તિનો દિવસ છે અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે પારધી અને સત્યવચની હરણાંની કથા તર્કથી અર્ક સુધી જિજ્ઞેશ અધ્યારુ 5 છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા ખૂબ સરળ રીતે લખાયેલી છે તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે સૌરભ શાહના મહારાજ પુસ્તકનો પરિચય રિપલ પરીખ 2 કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી એના વિષાદનું શમન કરનારી એની પીડા અપમાન ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી સૂતપુત્રી કર્ણપત્ની અંગરાજ્ઞી વૃષાલીની ગાથા પ્રવેશ 1 પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે અસત્ અસત્ય એટલે નથી સત્ સત્ય એટલે છે અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય અને છે તેનો નાશ કોણ કરી શકનાર છે આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ પુસ્તક પરિચય આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી બીજાનાં સુખમાં આપણું સુખ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ 5 આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ ai સુવિધાઓ અદ્વુત કામ આવી રહી છે આ સુવિધાઓ રોજિંદા જીવનમાં સમય માંગી લેતા અને ખર્ચાળ કામ સાવ સરળતાથી નિઃશુલ્ક કરી આપે છે જેથી આપણો સમય વધુ રચનાત્મક અને આનંદપ્રદ કામમાં વાપરી શકીએ પ્રસ્તુત છે એવી કેટલીક ખૂબ ઉપયોગી વેબસાઈટ્સ chatgpt lexica ai tools gujarati contentwriting ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ ai સુવિધાઓ 2 કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં દેશમાં એવું કહેવામાં આવે કે ધર્માંતરણ કરો મૃત્યુ પામો અથવા ભાગી જાવ તો તમને કેવું લાગે તમે એવું જ પૂછો કે મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું મારો ધર્મ જ મારું ગુમાન છે જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને શા માટે મારી નાખે મારો ગુનો શું kashmir kashmiripandits thekashmirfiles અમારું રક્તરંજિત વતન રાહુલ પંડિતા પરિચય રિપલકુમાર પરીખ જોષીભાઈ છે બહાર કોઈ કડક અવાજે પૂછી રહ્યું હતું ચકુ પાણીના ગ્લાસ મૂકવા ઉભી જ થઈ હતી હું જોઉં છું એ બોલી ચકુ ઉતાવળે પાછી આવી એની આંખોમાં ગભરાટ હતો કોઈ પોલીસવાળા આવ્યા છે કંકુ છાંટીને લખજો કંકોત્રી કમલેશ જોષી 3 આ લેખમાં પેઇડ એપ્લિકેશન તદ્દન નિઃશુલ્ક મેળવવા રસપ્રદ ગેમ ગૂગલ મેપ્સને ટક્કર આપતી ભારતીય સુવિધા મોબાઇલનો વપરાશ ધટાડવા અને આયુર્વેદિક ચિકિત્સા માટે ઉપયોગી અને રસપ્રદ એપ્લિકેશનની વાત મૂકાઈ છે ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ ભાગ ૬ 4 સિત્તેરના દાયકાના અમેરિકામાં કોલેજનો અભ્યાસ અધૂરો છોડીને પોતાની આવડતથી ઇતિહાસ સર્જનાર સ્ટીવ જોબ્સ વિશે કેટલીક આશ્ચર્યજનક અને ઓછી જાણીતી વાતો સ્ટીવ જોબ્સની અજાણી વાતો ડૉ જનક શાહ 2 સવાર સવારમાં ચાલવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખો કે ચાલવા પર જ ધ્યાન રાખો આપણે સીધી લીટીમાં જ ચાલવાનું છે ક્યાંય આડી લાઈને ચડવાનું નથી એટલે કે રૈખિક ગતિમાં ચાલવુ એમાં કોઈ જાતની પ્રગતિ કરવાની નથી તમારી આગળ ભલે પ્રગતિ રુમઝુમ રુમઝુમ ચાલી જતી હોય પણ તમારે તેને ઝૂમ કરીને જોવાની નથી શિયાળાની વહેલી સવારે ચાલવું નટવર પંડયા 4 કોઈ કહેતું હતું મારો આ ચોથો ઇન્ટરવ્યૂ છે કોઈ કહે હું તો ખાલી ટાઇમપાસ કરવા આવ્યો છું મારી તો માર્કેટમાં દુકાન છે કોઈ બોલ્યું પચાસ હજાર રૂપિયા ભાવ ચાલે છે અજીબ દાસ્તાં હૈ યે કમલેશ જોષી 1 શ્રી પુરુષોત્તમ સોલંકીએ લખેલું પ્રસ્તુત પુસ્તક લોકમાતાઓ નવદુર્ગાનાં પ્રાચીન નામ દેવીઓની નામાવલી સર્વકલ્યાણકારી દેવીની ઉત્પત્તિ ચમત્કારિક પરચા પ્રત્યેક દેવીના સ્થાનકનું ભૌગોલિક ઐતિહાસિક વર્ણન અને કથાઓ દેવીઓની સાવળો ગરબા અને દોહરાનો પરિચય કરાવે છે લોકમાતાઓ પુરુષોત્તમ સોલંકી પુસ્તકસમીપે અંકુર બેંકર 14 શું હું ભેંસ છું એમ કરો ગાડી તમે ચલાવો હું ઉતરી જઊં ડ્રાઇવર ગાડી રસ્તાની વચ્ચોવચ ઊભી રાખી હેઠે ઉતરી ગયો પાછળ ટ્રાફિક જામ થવા માંડ્યો બહાર હોર્નનો ઘોંઘાટ વધ્યો અને ગાડીની અંદર માનુનીઓનો સરગમ સહેલી સંઘ સુષમા શેઠ 7 અશ્વિની ભટ્ટની કે હરકિશન મહેતાની વાર્તાઓની જેમ આપણી વારતાનો અંત આવે એ આપણને પણ ગમતું નથી એ સુખકર રસપ્રદ ભ્રમણાઓ છે જેમાં રહેવાનું આપણને ગમે છે તો વારતા પતી જશે વિરલ દેસાઈ post navigation older posts follow us x facebook bluesky નવી કૃતિઓ સર્જન સાહેબ દીપિકાબા પરમાર ધમ્મપદ ઋષિકેશ શરણ અનુ હર્ષદ દવે ભાગ ૧ અછાંદસ પ્રિયંકા સોની મહાવીરસ્વામીએ આપેલા અજોડ સિદ્ધાંતો યોગતિલક સૂરિશ્વરજી મહારાજ કબીર વચન વિસ્તાર શૈલેષ ત્રિવેદી અક્ષરનાદનો અઢારમા વર્ષમાં પ્રવેશ હીરામંડી સમાજના કલંકને ભપકાદાર આર્ટ તરીકે ચીતરવાની કુત્સિત વૃત્તિ ધોવા નાખેલા જીન્સનું ગીત ચંદ્રકાન્ત શાહ પઠન rj દેવકી પ્રાચીન અને અર્વાચીન ટોક્યો દર્શા કિકાણી છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા ૨૦૨૪ રાજસ્થાનનું અનોખું ઘરેણું જવાઈ મીરા જોશી ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ જિજ્ઞેશ અધ્યારૂ જોજો પાંપણ ના ભીંજાય કમલેશ જોષી ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ ભાગ ૨ અમી દોશી ધોળાવીરા એક અવર્ણનીય અનુભવ અમી દોશી સબસ્ક્રિપ્શન get new articles in email subscribe aksharnaad whatsapp group અક્ષરનાદના વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાવ અહીં ક્લિક કરીને અને મેળવો નવા લેખની લિંક તમારા વ્હોટ્સએપમાં categories categories select category સર્જન સામયિક 4 announcement 2 know more ઇન્ટરનેટ 56 micro fiction competition 22 pictured microfiction 2 podcast 7 prompted microfiction 11 short microfiction 3 theme based microfiction 1 हिंदी 1 અક્ષરનાદ વિશેષ 70 અક્ષરપર્વ 7 અનુદીત 91 અન્ય સાહિત્ય 122 અલ્લક દલ્લક 12 આચમન 19 આમ્રપાલી 41 આવો વાર્તા લખીએ 1 ઑડીયો 44 કવિતા ગઝલ તથા સર્વ પદ્ય 699 કાવ્યસમીપે 5 ગીતમાલા 12 ગુજરાતી નાટક 19 ગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ 3 ચાલો ગઝલ શીખીએ 14 ચાલો સંસ્કૃત શીખીએ 5 ચિંતન નિબંધ 178 જત જણાવવાનું કે 83 જીવન અંંતરંગ 12 જીવન દર્શન 68 ટૂંકી વાર્તાઓ 296 તત્ત્વમસિ 10 તમને હળવાશના સમ 5 તારાથી આ કાગળ સુધી 14 દેશભક્તિ 21 દોસ્ત મને માફ કરીશ ને 24 ધર્મ અધ્યાત્મ 139 નવલકથા 4 નીતિશતકના મૂલ્યો 9 નૃત્યનિનાદ 12 પરમ સખા પરમેશ્વરને 4 પરિભ્રમણ 13 પુરાની જીન્સ 1 પુસ્તક સમીક્ષા 65 પુસ્તક સમીપે 9 પુસ્તકપર્વ 6 પ્રવાસ વર્ણન 95 પ્રાર્થના ગરબા અને ભજન 87 પ્રેમ એટલે 78 બાળ સાહિત્ય 53 બાળઉછેર 11 માઈક્રો ફિક્શન 48 મુલાકાત 13 યાતનાઓનું અભયારણ્ય 32 રસ કિલ્લોલ 5 રોલ નંબર 7 લઘુકથા 1 લાગણીઓનું ગુલ્લક 8 લીલોતરીની કંકોતરી 1 લોક સાહિત્ય 24 લોકમત ભેટ યોજના 2 વ વાર્તાનો વ 14 વાયા લેટરબૉક્સ 14 વિચારોનું વન 91 વેર વિરાસત 46 શાળાની પ્રાર્થનાઓ 6 શિન્ડલર્સ લિસ્ટ 41 સંત દેવીદાસ 11 સફરનામું 16 સમીક્ષા 51 સાહિત્ય લેખ 93 સિંજારવ 9 સિનેમા જંક્શન 14 સ્કૂલની બારીએથી 8 સ્તંભ 1 સ્મશાનયાત્રા 17 હાસ્ય વ્યંગ્ય 145 હિન્દી અંગ્રેજી ગીતો 13 ૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ 2 અક્ષરનાદમા શોધો વૈવિધ્ય સંપાદક પરિચય વાચકોને આમંત્રણ આપણા સામયિકો ગુજરાતી ટાઈપપેડ અક્ષરનાદ વિશે સહાયતા કોપીરાઈટ ધ્યાનમાં રાખશો અક્ષરનાદ કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ જેમ કે gfdl અથવા ક્રિએટીવ કોમન્સ હેઠળ ઉપલબ્ધ નથી વધુ વાંચો અમારા વિશે હું જીજ્ઞેશ અધ્યારૂ આ વેબસાઈટ અક્ષરનાદ કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો secured site assurance 2026 aksharnaad com by jignesh adhyaru all rights reserved back to top cookie consent we use cookies to improve your experience on our site by using our site you consent to cookies preferences reject accept all powered by opens in a new window cookie preferences manage your cookie preferences below toggle essential essential essential cookies enable basic functions and are necessary for the proper function of the website name description duration cookie preferences this cookie is used to store the user s cookie consent preferences 30 days toggle comments comments these cookies are needed for adding comments on this website name description duration comment_author_url used to track the user across multiple sessions session comment_author_email used to track the user across multiple sessions session comment_author used to track the user across multiple sessions session toggle statistics statistics statistics cookies collect information anonymously this information helps us understand how visitors use our website toggle google analytics google analytics google analytics is a powerful tool that tracks and analyzes website traffic for informed marketing decisions service url policies google com opens in a new window name description duration _gac_ contains information related to marketing campaigns of the user these are shared with google adwords google ads when the google ads and google analytics accounts are linked together 90 days __utma id used to identify users and sessions 2 years after last activity __utmt used to monitor number of google analytics server requests 10 minutes __utmb used to distinguish new sessions and visits this cookie is set when the ga js javascript library is loaded and there is no existing __utmb cookie the cookie is updated every time data is sent to the google analytics server 30 minutes after last activity __utmc used only with old urchin versions of google analytics and not with ga js was used to distinguish between new sessions and visits at the end of a session end of session browser __utmz contains information about the traffic source or campaign that directed user to the website the cookie is set when the ga js javascript is loaded and updated when data is sent to the google anaytics server 6 months after last activity __utmv contains custom information set by the web developer via the _setcustomvar method in google analytics this cookie is updated every time new data is sent to the google analytics server 2 years after last activity __utmx used to determine whether a user is included in an a b or multivariate test 18 months _ga id used to identify users 2 years _gali used by google analytics to determine which links on a page are being clicked 30 seconds _ga_ id used to identify users 2 years _gid id used to identify users for 24 hours after last activity 24 hours _gat used to monitor number of google analytics server requests when using google tag manager 1 minute toggle marketing marketing marketing cookies are used to follow visitors to websites the intention is to show ads that are relevant and engaging to the individual user toggle pinterest tag pinterest tag pinterest tag is a web analytics service that tracks and reports website traffic service url policy pinterest com opens in a new window name description duration pinterest_nt used for advertising and conversion tracking 1 year toggle x formerly twitter pixel x formerly twitter pixel x pixel enables businesses to track user interactions and optimize ad performance on the x platform effectively service url x com opens in a new window name description duration guest_id this cookie is set by x to identify and track the website visitor registers if a users is signed in the x platform and collects information about ad preferences 2 years personalization_id unique value with which users can be identified by x collected information is used to be personalize x services including x trends stories ads and suggestions 2 years external_referer our website uses x buttons to allow our visitors to follow our promotional x feeds and sometimes embed feeds on our website 2 years accept all close save and close powered by opens in a new window
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • gold buddha statue on tab...
  • picturesque scenery of bl...
  • મહારાજ નવલકથા સૌરભ શાહ અક...
  • દક્ષિણ-આફ્રિકાના-સત્યાગ્ર...
  • woman in yellow long slee...
  • man wearing pink suit jac...
  • red and white volkswagen ...

Verified site has: 43 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-43


The site also has references to the 1 subdomain(s)

  aksharnaad.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Date Sat, 29 Aug 2026 01:23:59 GMT
Server Apache
Location htt????/aksharnaad.com/
Content-Length 271
Connection close
Content-Type text/html; charset=iso-8859-1
HTTP/2 301
vary accept,content-type
x-dlm-no-waypoints true
x-redirect-by WordPress
location htt????/www.aksharnaad.com/
x-endurance-cache-level 0
x-nginx-cache WordPress
content-length 0
content-type text/html; charset=UTF-8
date Sat, 29 Aug 2026 01:24:00 GMT
server Apache
HTTP/2 200
vary accept,content-type,Accept-Encoding
x-dlm-no-waypoints true
link <htt????/www.aksharnaad.com/wp-json/>; rel= htt????/api.w.org/ , <htt????/wp.me/t3fj>; rel=shortlink
content-encoding gzip
x-endurance-cache-level 0
x-nginx-cache WordPress
content-type text/html; charset=UTF-8
date Sat, 29 Aug 2026 01:24:01 GMT
server Apache

Meta Tags

title="AksharNaad.com I"
charset="UTF-8"
http-equiv="X-UA-Compatible" content="IE=EDGE"
name="viewport" content="width=device-width, initial-scale=1.0"
name="description" content="ગુજરાતી સાહિત્ય, ટૂંકી વાર્તા, કવિતા, ગઝલ, ફિલ્મ સમીક્ષા, પ્રવાસવર્ણન, નવલકથા જિજ્ઞેશ અધ્યારૂ"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="All in One SEO (AIOSEO) 4.9.8"
property="og:locale" content="en_US"
property="og:site_name" content="Aksharnaad.com » અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ.."
property="og:type" content="website"
property="og:title" content="AksharNaad.com I ગુજરાતી સાહિત્યનો રસથાળ"
property="og:description" content="ગુજરાતી સાહિત્ય, ટૂંકી વાર્તા, કવિતા, ગઝલ, ફિલ્મ સમીક્ષા, પ્રવાસવર્ણન, નવલકથા જિજ્ઞેશ અધ્યારૂ"
property="og:url" content="htt????/www.aksharnaad.com/"
property="og:image" content="htt????/www.aksharnaad.com/wp-content/uploads/2010/12/aksharnaad-logo-image.png"
property="og:image:secure_url" content="htt????/www.aksharnaad.com/wp-content/uploads/2010/12/aksharnaad-logo-image.png"
name="twitter:card" content="summary_large_image"
name="twitter:site" content="@aksharnaad"
name="twitter:title" content="Aksharnaad.com"
name="twitter:description" content="અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ.."
name="twitter:image" content="htt????/www.aksharnaad.com/wp-content/uploads/2010/12/aksharnaad-logo-image.png"
name="dlm-version" content="5.2.0"
name="google" content="notranslate"
name="google-site-verification" content="pWE4FLJv3t435NCdl3q8IKQCP3LqSX9QNO5uxf8vWgg"
name="msvalidate.01" content="A216F127953358A6D5F2518EE3C1408C"
property="fb:pages" content="102632959794191"
property="ia:markup_url" content="htt????/www.aksharnaad.com/2025/04/22/%e0%aa%b8%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%a8-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%ab%87%e0%aa%ac-%e0%aa%a6%e0%ab%80%e0%aa%aa%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%ac%e0%aa%be-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%ae/?ia_markup=1"
name="follow.it-verification-code-RjF3Z1BudFN5aG5VSVNWaEZ4ZUhuSWVWZ09ENndHTFZWTkNVQ1ZaQkZKS3lvNGNLSmZBRDg4aU5vNThkalY3UTBXOUtVeGNjYUNmV0I4ei9WZ3pneDdDZGUwcVZyOGYrVENnUk9mcDhOTm5XcHovTGE1V3MzMEQ3WTJtR01MLzB8WURYNXQ1VlRCYXdxbG9JNFhTUVR1Z3NuRFk0cFdqcUJzSEtQbGRHTWFPcz0=" content="HUYgTLgslHatws6AXM9D"
name="msapplication-TileImage" content="htt????/i0.wp.com/www.aksharnaad.com/wp-content/uploads/2015/05/cropped-aksharnaad.png?fit=270%2C270&ssl=1"

Load Info

page size79648
load time (s)3.81398
redirect count2
speed download20888
server IP 184.168.99.132
* all occurrences of the string "http://" have been changed to "htt???/"