If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: davdanuangnu.wordpress.com - |.

site address: davdanuangnu.wordpress.com redirected to: davdanuangnu.wordpress.com

site title:

Our opinion (on Monday 10 August 2026 1:45:26 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ;

Headings (most frequently used words):

share, અગત્યની, જાહેરાત, જયશ્રી, વિનુ, મરચંટ, મિત્રો, સાથે, વાતો, સરયૂ, પરીખ, દાવડાનું, આંગણું, my, father, devoted, husband, innovative, engineer, and, accidental, literary, figure, bhavesh, davda, ચિત્રોમાં, એક, ચહેરો, વિશિષ્ટ, પૂર્તિ, દિવાળી, પ્રસંગ, પદ્મશ્રી, જ્યોતિ, ભટ્ટ, નવા, બ્લોગની, મુલાકાત, લેવા, વિનંતી, મારા, વ્યવસાયની, સંઘર્ષગાથા, રેખા, સિંઘલ, ચલ, મન, મુંબઈ, નગરી, હપ્તો, દીપક, મહેતા, અલી, જોને, સખીરી, યામિની, વ્યાસ, પોસ્ટસ, ક્રમણિકા, ગુજરાતી, ભાષાના, સર્જકોના, તેજસ્વી, સર્જનોની, અને, વાચકોની, પોતીકી, સાઈટ, આંગણાનો, મુદ્રાલેખ, વિભાગો, blog, stats,

Text of the page (most frequently used words):
અને (132), the (116), and (95), આંગણું (71), her (52), was (46), હું (45), સાથે (42), his (41), મને (39), હતી (36), #દાવડાનું (34), with (33), મારા (32), આપણું (31), that (31), માટે (30), for (30), સહુ (28), not (28), sujata (28), છું (27), she (27), had (27), email (26), કરી (24), સુજાતા (24), પછી (23), મારી (22), આવી (19), મેં (19), but (19), this (18), com (18), like (18), નવા (18), life (18), all (17), રહ્યો (17), માં (17), કરતાં (16), અમે (16), one (16), when (16), રિતીક (16), આજે (15), આભાર (15), you (15), નથી (15), link (14), friend (14), એના (14), નવેમ્બર (14), ગયો (14), from (14), નહીં (14), સલોની (14), our (14), would (14), સરયૂ (13), પરીખ (13), મહેતા (13), new (13), રહેશે (13), એમના (13), they (13), અન્ય (12), સાથ (12), બદલ (12), મારે (12), હોય (12), જોઈ (12), were (12), about (12), ભટ્ટ (11), share (11), વાત (11), શ્રી (11), તેની (11), સહુને (11), હતો (11), ગુજરાતી (11), એની (11), ખાસ (11), નામે (11), after (11), india (11), mummy (11), loading (10), opens (10), window (10), અહીં (10), હશે (10), આનંદ (10), મળી (10), time (10), some (10), friends (10), first (10), wordpress (9), blog (9), વ્યાસ (9), જાહેરાત (9), વિષે (9), પોસ્ટ (9), વાચકો (9), બ્લોગ (9), ગયા (9), શ્યામ (9), ઘેર (9), years (9), pappa (9), view (8), have (8), પટેલ (8), મિત્રો (8), શું (8), દીપક (8), જયશ્રી (8), મરચંટ (8), comments (8), જોને (8), સખીરી (8), 2020 (8), રહી (8), હતા (8), અમને (8), અમારા (8), સર્જકોને (8), જ્યારે (8), કવિશ્રી (8), http (8), દિવસ (8), હવે (8), saryu (8), them (8), make (8), your (8), તેથી (8), તેના (8), કોઈ (8), આવ્યો (8), which (8), said (8), gujarati (8), many (8), રેખા (7), જ્યોતિ (7), કિશોર (7), અલી (7), jayumerchant (7), આવશે (7), તરીકે (7), આવ્યા (7), અનેક (7), આપનું (7), વ્હાલાં (7), શરૂ (7), કર્યો (7), બાબુભાઈ (7), માનું (7), એમનો (7), મિત્ર (7), લઈને (7), જતી (7), ફોન (7), તેને (7), થોડા (7), ત્યાં (7), indian (7), portrait (7), did (7), family (7), asked (7), ritik (7), who (7), any (7), been (7), very (7), engineer (7), him (7), best (7), સુજાતાની (7), એને (7), ત્યારે (7), નામ (6), રહ્યું (6), યામિની (6), વાતો (6), સુથાર (6), દેસાઈ (6), વિનુ (6), સાહિત્ય (6), આગળ (6), આપણી (6), બહુ (6), સુધી (6), પ્રેમ (6), મળતો (6), બ્લોગમાં (6), નોંધ (6), વિનંતી (6), સહર્ષ (6), પોતાના (6), લેખો (6), સર્જનો (6), સહુના (6), સમૃદ્ધ (6), aapnuaangnu (6), દિવાળી (6), શ્યામની (6), બોલ્યો (6), હતું (6), વગર (6), પાસે (6), ખબર (6), સમયે (6), કેમ (6), હતાં (6), will (6), ચિત્ર (6), paintings (6), loved (6), out (6), father (6), sister (6), around (6), their (6), people (6), સુજાતાને (6), well (6), કરો (5), other (5), જાની (5), સિંઘલ (5), હજી (5), યાદ (5), વાર્તાઓ (5), ત્રિવેદી (5), થોડી (5), શાહ (5), કવિતા (5), અનિલ (5), older (5), સવાલ (5), વર્ષ (5), વર્ષો (5), નમ્ર (5), કરતા (5), એમની (5), થતી (5), નોંધઃ (5), દાવડાભાઈ (5), જેવા (5), હિતેન (5), સાઈટ (5), જવા (5), ખુશી (5), નીવડે (5), મારું (5), www (5), love (5), બાળકો (5), બની (5), થયો (5), નીકળી (5), હાથ (5), law (5), જીવન (5), jyoti (5), photographs (5), contemporaries (5), છબીઓ (5), દિન (5), came (5), felt (5), few (5), know (5), met (5), same (5), wanted (5), back (5), parents (5), home (5), away (5), started (5), became (5), used (5), could (5), ચિત્રોમાં (5), એણે (5), રિતીકને (5), સુજાતાએ (5), રહેવા (5), early (5), where (5), got (5), articles (5), rcc (5), સ્વાગત (4), લેખ (4), લલિતકળા (4), રાવળ (4), મધુ (4), ભાષાને (4), વળગે (4), ભૂર (4), ભાગ્યેશ (4), જહા (4), ચિત્રકળા (4), સમજ (4), ચાવડા (4), જતાં (4), જાણે (4), આવ્યું (4), મુંબઈ (4), નગરી (4), કદાચ (4), કરતી (4), વખતે (4), બધી (4), અવિરત (4), આપને (4), સર્જકોનો (4), સતત (4), તેઓ (4), જોડાયા (4), સાહિત્યના (4), પ્રખર (4), વિદ્વાન (4), બ્લોગને (4), ખાતરી (4), અવશ્ય (4), અમારી (4), પ્રકટ (4), જૂના (4), પ્રકાશિત (4), ઈમેલ (4), કારણ (4), બેઉ (4), સર્જકોના (4), સ્નેહ (4), થકી (4), ઉજળું (4), ખૂબ (4), સરયૂબેન (4), જવાબદારી (4), સહકાર (4), માનવો (4), અમૂલ્ય (4), આપે (4), આપની (4), આદરણીય (4), સાહિત્યકાર (4), કરીને (4), અનહદ (4), ધનતેરસના (4), મંગળ (4), ૨૦૨૦થી (4), નવું (4), કલેવર (4), વાચકમિત્રો (4), વર્ષના (4), હાર્દિક (4), અભિનંદન (4), ઢગલાબંધ (4), શુભેચ્છાઓ (4), આવનારું (4), આરોગ્યમય (4), ફળદાયી (4), મુલાકાત (4), are (4), daughters (4), તમારા (4), મનમાં (4), કરવાની (4), અવાજ (4), દોડી (4), રડતાં (4), પિયાનો (4), તું (4), તારા (4), કલાક (4), દૂર (4), બોલી (4), નાની (4), પહેલાં (4), ઘરમાં (4), નીચે (4), બહેનને (4), બંધ (4), સાંભળી (4), તેનાં (4), parikh (4), bhatt (4), લીધેલી (4), કર્યું (4), વધુ (4), લેતા (4), છબી (4), માંડુ (4), still (4), face (4), because (4), whether (4), later (4), moved (4), several (4), name (4), school (4), then (4), also (4), together (4), made (4), say (4), instead (4), wrote (4), college (4), last (4), has (4), year (4), how (4), ચહેરો (4), સુજાતાના (4), સાંજે (4), રહેતી (4), કહ્યું (4), 2021 (4), even (4), davda (4), known (4), literary (4), while (4), literature (4), structural (4), innovative (4), water (4), tank (4), buildings (4), create (3), શોધો (3), હરીશ (3), દાસાણી (3), દવે (3), સુરેશ (3), વિશિષ્ટ (3), પૂર્તિ (3), શરદ (3), વાર્તા (3), રાજુલ (3), કૌશિક (3), રાઘવ (3), રંગોળી (3), મુકેશ (3), વિચાર (3), ભાવિન (3), નવલકથા (3), પ્રવીણકાન્ત (3), પન્ના (3), માણસ (3), નરેંદ્ર (3), ગાંધી (3), ધ્રુવ (3), ઉપાધ્યાય (3), મીઠી (3), નીલેશ (3), સફર (3), છાયા (3), કલા (3), ઉજાણી (3), ઈલા (3), અમેરિકામાં (3), કલાકારો (3), posts (3), reading (3), હપ્તો (3), વાડિયા (3), અઠવાડિયે (3), મેલ (3), તેમને (3), મૂકી (3), વ્યવસાયની (3), સંઘર્ષગાથા (3), અમેરિકા (3), આશા (3), સર્જકો (3), રીતે (3), ૨૦૨૦ (3), ધનતેરસથી (3), લેવા (3), જેમ (3), રહે (3), એમાં (3), જોડાઈ (3), ભારતના (3), અત્યંત (3), કમી (3), સાલે (3), ત્યાંથી (3), આશિષ (3), એવું (3), આપના (3), હવેથી (3), મોકલવા (3), મોકલવામાં (3), સંપાદન (3), રહ્યાં (3), હોત (3), વંદન (3), હ્રદયપૂર્વક (3), આપણા (3), માંડી (3), જાય (3), વાંચવા (3), અગત્યની (3), comment (3), far (3), whatsapp (3), શકો (3), come (3), through (3), children (3), સમય (3), તેનો (3), મિનિટ (3), ટૂંકી (3), દીકરી (3), છોડીને (3), જઈને (3), રાહ (3), સવાલો (3), લાગી (3), શ્યામે (3), તને (3), સવારમાં (3), સલોનીને (3), જોયું (3), ગયું (3), સામે (3), બેઠો (3), તેમની (3), કરું (3), મળતા (3), વધી (3), મોટી (3), શોધવા (3), વર્ષની (3), પત્ની (3), જવાબ (3), પહેલા (3), માર્ચ (3), દરમિયાન (3), પારેખ (3), સાથેના (3), વિવિધ (3), પરંતુ (3), કરવા (3), ઘણાં (3), દીપ (3), there (3), take (3), sweet (3), into (3), left (3), days (3), star (3), someone (3), look (3), see (3), always (3), heard (3), two (3), house (3), visit (3), knew (3), neighborhood (3), another (3), city (3), called (3), can (3), please (3), don (3), letters (3), hand (3), down (3), day (3), spend (3), hard (3), marriage (3), making (3), late (3), return (3), old (3), girls (3), thinking (3), being (3), good (3), went (3), સુખ (3), સાવ (3), ફરી (3), મળ્યું (3), ચહેરા (3), મળવા (3), જણાવ્યું (3), સુજાતાનો (3), પત્રવ્યવહાર (3), પાંસે (3), પૂરા (3), અંતે (3), બહેન (3), થયા (3), થતાં (3), ત્રણ (3), પાછી (3), લગ્ન (3), ભાષાના (3), childhood (3), including (3), moving (3), post (3), talks (3), online (3), lot (3), most (3), using (3), figure (3), computer (3), line (3), 1980s (3), such (3), design (3), only (3), residential (3), devoted (3), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), already (2), now (2), join (2), હોમાય (2), વ્યારાવાલા (2), હરિન્દ્ર (2), હરનિશ (2), સિરામિકસ (2), સમાચાર (2), સપના (2), વિજાપુરા (2), શૈલા (2), મુન્શા (2), શેફાલી (2), થાણાવાલા (2), શિલ્પકળા (2), ઠાકર (2), વૃંદાવન (2), સોલંકી (2), વિયોગ (2), જોષી (2), ઠક્કર (2), વલીભાઈ (2), મુશા (2), ભટ્ટી (2), રાહુલ (2), શુકલ (2), કનેરિયા (2), રવિશંકર (2), રમેશ (2), મોદીની (2), હવેલી (2), મરીઝ (2), રાય (2), અધ્યારૂ (2), વારતા (2), બાબુ (2), બદરી (2), કાચવાલા (2), પ્રીતિ (2), સેનગુપ્તા (2), શાસ્ત્રી (2), દાવડા (2), પરભુભાઈ (2), મિસ્ત્રી (2), નાયક (2), પડછાયાના (2), નરેન્દ્રસિંહ (2), મકવાણા (2), અતુલ (2), ધોળકિયા (2), જાગૃતિ (2), મુનિભાઈ (2), મહેશ (2), રાવલ (2), મહેબૂબ (2), ભરત (2), ભગત (2), પ્રતાપભાઈ (2), પંડયા (2), રાણા (2), દિનેશ (2), કનક (2), જ્યોત્સના (2), જોરાવરસિંહ (2), જાદવ (2), જુગલકિશોર (2), જીપ્સીની (2), ડાયરી (2), જીંદગી (2), મરચંટની (2), જગન (2), ચીમન (2), ચમન (2), ગીતા (2), ગની (2), દહીંવાલા (2), ગઝલ (2), ખોડિદાસ (2), પરમાર (2), ખંડકાવ્યો (2), કુન્તા (2), શાહની (2), કાવ્યધારા (2), કાર્તિક (2), ગીત (2), અજાણ્યા (2), ઉષા (2), ઉપાદ્યાય (2), ઉછળતા (2), સાગરનું (2), મૌન (2), અશોક (2), અખિલ (2), બ્રહ્માન્ડમાં (2), પસંદ (2), વિભાગો (2), follow (2), કામ (2), સ્વરાંકન (2), સ્વર (2), સોનલ (2), youtube (2), નીકળ્યાં (2), એકબીજાની (2), વગડે (2), ઝરણાંઓ (2), નમણાં (2), continue (2), ભક્ત (2), ચાર (2), કૃષ્ણ (2), તરત (2), ખ્યાલ (2), બધાં (2), ફિલ્મોનાં (2), ક્ષેત્રે (2), આખી (2), મારો (2), શિક્ષિકા (2), લગભગ (2), છેલ્લા (2), વર્ષથી (2), કાર્ય (2), કરેલ (2), બાદ (2), વચ્ચે (2), વાચકોનો (2), મુકાશે (2), વાચકોના (2), ઓટોમેટીક (2), ટ્રાન્સફર (2), દીધા (2), જેથી (2), પોસ્ટની (2), અપડેટ (2), રોજિંદી (2), હંમેશની (2), મળતી (2), જોડાવાનું (2), આમંત્રણ (2), સ્મૃતિશેષ (2), વડિલબંધુ (2), દાવડાએ (2), ૨૦૧૬માં (2), પ્રારંભમાં (2), અભ્યાસલેખો (2), વિષેના (2), જોડાવા (2), શોભાયમાન (2), થયું (2), ડાયસ્પોરાના (2), સમર્થ (2), વાચકોએ (2), પોતીકો (2), લીધો (2), સ્વરૂપે (2), રજુ (2), દાવડાભાઈની (2), જ્યાં (2), વરસાવતાં (2), નેમ (2), પોતાનું (2), લાગે (2), વિશદ (2), આંગણે (2), લાવી (2), શકીએ (2), તદુપરાંત (2), થયેલા (2), સંદર્ભ (2), ચાલુ (2), મૂકાશે (2), સર્જકોએ (2), લેવી (2), શ્રેણી (2), નિર્ધારિત (2), દિવસે (2), શ્રેણીઓના (2), વાંચવાની (2), સગવડ (2), લીંક (2), મૂકવામાં (2), માટેના (2), એડ્રેસની (2), જાણ (2), peripherally (2), પરિઘમાં (2), આંગણ (2), સ્વજનોના (2), કાયમ (2), પરીખને (2), દાવડાભાઈએ (2), રવિવારના (2), સંપાદનની (2), સોંપી (2), દાવડાભાઈના (2), નિયમિતતાથી (2), રવિવારનું (2), અંતરથી (2), આપનો (2), વ્યક્તિનો (2), હયાત (2), કરત (2), વ્યક્તિ (2), પહોંચાડવામાં (2), ફાળો (2), જોઈએ (2), ભાષાશાસ્ત્રના (2), પાસેથી (2), મૈત્રીના (2), હકથી (2), મૌલિક (2), શ્રેણીની (2), માગણી (2), એટલા (2), ભાવથી (2), આપ્યાં (2), મૈત્રીનું (2), મૂલ્ય (2), ઘણું (2), મોટું (2), માથે (2), ચડાવું (2), આપણને (2), કવયિત્રી (2), પન્નાબેન (2), નાયકનો (2), પરામર્શક (2), મહાનુભવોને (2), સ્નેહપૂર્ણ (2), માર્ગદર્શનની (2), છાયામાં (2), થતું (2), સંગ (2), જોશી (2), સહસંપાદક (2), એમનું (2), અનુભવું (2), બિનશરતી (2), ગદગદ્ (2), સદભાગ્યે (2), ચીફ (2), એડિટર (2), મુખ્ય (2), સંપાદકની (2), આનંદપરાએ (2), સ્વીકારી (2), અંતઃકરણપુર્વક (2), બનાવવાથી (2), ચલાવવા (2), સુધીનો (2), સઘળો (2), શ્રેય (2), આનંદપરાને (2), ૠણી (2), ઉપયોગ (2), https (2), મેળવવા (2), બ્લોગની (2), જયશ્રીબેન (2), સાહિત્યમિત્રો (2), દાવડનાં (2), છેલ્લું (2), પ્રકાશન (2), may (2), strive (2), thoughts (2), તમે (2), પ્રયત્ન (2), તમારી (2), ભૂતકાળ (2), તરફ (2), દ્વારા (2), વિચારો (2), જવાની (2), કીમ (2), દીકરીઓ (2), દબાણ (2), પંદર (2), કદી (2), ભૂલી (2), મારાથી (2), એટલી (2), બરાબર (2), પડી (2), બેટા (2), તારી (2), આપીને (2), ઉપર (2), બારણા (2), કીમને (2), હોવાથી (2), કર્યા (2), સલોનીની (2), તૈયારી (2), મિત્રનો (2), નીકળ્યા (2), બીજા (2), આવતા (2), ભાગ (2), કરવી (2), કાર (2), શ્રીમંત (2), પડ્યું (2), શ્યામના (2), શાંત (2), પોતાની (2), આંખો (2), લાગ્યાં (2), ક્યાં (2), ચિંતા (2), બધે (2), અંદર (2), તેણે (2), નાના (2), રૂમમાં (2), બારી (2), પ્રૅક્ટિસ (2), ગમે (2), મમ્મી (2), કહે (2), લીધે (2), વિશાળ (2), બગીચામાં (2), બારણું (2), થાય (2), રાખીને (2), મિત્રતા (2), હસીને (2), આવકાર (2), above (2), gmail (2), ભટ્ટે (2), પ્રદર્શનમાં (2), તેમજ (2), પુસ્તક (2), વિશે (2), જાણવા (2), જોવા (2), એવા (2), છબીકાર (2), પાર (2), તેવા (2), લીધેલ (2), સવારે (2), બધા (2), સ્થળ (2), દીવાલ (2), બાર (2), ઊંચી (2), વિસ્મય (2), પમાડે (2), મળ્યો (2), કેલેન્ડર (2), ફોટોગ્રાફી (2), જવાનું (2), જાઓ (2), એમણે (2), ગામ (2), સુંદર (2), તેવી (2), પ્રસંગ (2), યોગ્ય (2), અજવાળે (2), question (2), does (2), here (2), rich (2), heart (2), meet (2), again (2), living (2), full (2), california (2), talking (2), told (2), story (2), artist (2), named (2), these (2), town (2), gone (2), found (2), letter (2), address (2), reply (2), want (2), agreed (2), passed (2), months (2), stopped (2), before (2), weeks (2), sat (2), times (2), feelings (2), anything (2), what (2), brothers (2), devastated (2), too (2), mind (2), why (2), marry (2), guys (2), often (2), wife (2), graduated (2), studies (2), close (2), boy (2), right (2), allow (2), live (2), choice (2), slap (2), groom (2), brother (2), way (2), month (2), every (2), saw (2), questioned (2), baby (2), three (2), having (2), learned (2), boys (2), playground (2), get (2), smile (2), than (2), પહેલી (2), ચિત્રો (2), પડ્યાં (2), પામી (2), રિતીકના (2), નિશબ્દ (2), પ્રેરણા (2), હાં (2), એવી (2), દેખાતી (2), આવતાં (2), ખોલ્યું (2), લાગણી (2), આવીને (2), કોણ (2), નહોતી (2), ઘણી (2), ઘેરાયેલી (2), અનાવરણ (2), અમદાવાદમાં (2), થયેલ (2), આવો (2), વહેતી (2), પાછળ (2), આલેખાઈ (2), ગુપ્ત (2), છેલ્લે (2), પાડી (2), સાથેની (2), છોકરીઓ (2), પરિવારના (2), ઊઠ્યું (2), માહિતી (2), દિલથી (2), એવામાં (2), લાગતી (2), રાખી (2), ઊભી (2), વખત (2), સમયમાં (2), નહોતા (2), છીએ (2), જરા (2), અમારો (2), ભેગા (2), પૂછ્યું (2), તકલીફ (2), રહેતાં (2), જીવનમાં (2), બેનપણી (2), ત્યાર (2), એનું (2), મહિનાઓ (2), નક્કી (2), કંઈક (2), કોઈને (2), છોકરો (2), કાંઈ (2), ભાઈ (2), કોલેજ (2), રોજ (2), મળતું (2), મહત્વ (2), માધ્યમથી (2), વોટ્સએપ (2), editor (2), chief (2), આવે (2), બ્લોગના (2), readers (2), aware (2), daily (2), basis (2), remember (2), heavenly (2), abode (2), experience (2), lived (2), leaving (2), sure (2), since (2), much (2), treatment (2), writing (2), via (2), famous (2), backyard (2), minded (2), more (2), eventually (2), own (2), arts (2), once (2), 2012 (2), worked (2), language (2), world (2), books (2), adopters (2), english (2), various (2), societal (2), ever (2), growing (2), list (2), just (2), practice (2), promoting (2), programs (2), basic (2), help (2), 100 (2), casio (2), perhaps (2), read (2), homeopathic (2), doctor (2), didn (2), predictions (2), believe (2), enough (2), future (2), career (2), project (2), reservoir (2), construction (2), tanks (2), something (2), parts (2), designed (2), try (2), mumbai (2), thane (2), kavita (2), pursue (2), husband (2), accidental (2), bhavesh (2), article (2), translated (2), તેજસ્વી (2), સર્જનોની (2), વાચકોની (2), પોતીકી (2), વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, site, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, account, log, sign, 237, subscribers, free, website, 309, 875, hits, stats, હેલ્થ, એન્ડ, કેર, ફાઉન્ડેશન, સેજલ, પોન્ડા, દલાલ, સુચિ, સમાજસેવા, વ્યક્તિગત, સંસ્થાકીય, શેખાદમ, આબુવાલા, શયદા, વૈશાલી, રાડિયા, વિનોદ, વિજય, વર્ષા, ચિતલિયા, લતા, હિરાણી, રાહેં, રોશન, રાજેન્દ્ર, શુક્લ, રશ્મિ, જાગીરદાર, પુરોહિત, રણમાં, પાણીની, ઝંખના, વિદ્યાયાત્રા, કલમ, ભાવેશ, ગોપાણી, ભગવતીકુમાર, શર્મા, બ્રિન્દા, 156, બળવંત, કાંઠાની, અધવચ, શાસ્ત્રીની, પ્રદીપ, પ્રજ્ઞા, દાદભાવાલા, પૂર્વી, મોદી, મલકાણ, 246, પન્નાલાલ, નાયકની, છીન્ન, છિન્ન, નટવર, નંદિની, દેવિકા, દીપલ, ફોરમ, દિપલ, ખાટી, ભૂમા, વશી, રાણાની, ઝવેરચંદ, મેઘાણી, જિગીષા, જયા, શ્રીમદ, ભાગવત, પુરાણ, કાવ્યોના, રસાસ્વાદ, અંતરની, ઓળખ, हिंदी, कविता, 140, ચારણી, ચંદ્રકાંત, બક્ષી, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, ગુલાબદાસ, બ્રોકર, કેપ્ટન, ફણસે, કૄષ્ણ, કુમાર, જિનેશ, 108, અછાંદસ, ઊર્મિલ, સંચાર, નવલિકા, ઉત્કર્ષ, મઝુમદાર, ઈ_બુક, ઈશ્વર, પેટલીકર, આદિલ, મનસુરી, વૈષ્ણવ, વિદ્વાંસ, વસતા, ભારતીયો, અમર, અનુવાદ, અંતરનેટની, અંબાદાન, રોહડિયા, કેટેગરી, રામકા, લીયે, અપના, કીયે, આંગણાનો, મુદ્રાલેખ, પોસ્ટસ, ક્રમણિકા, preview, video, attachments, area, આળોટે, આકાશ, ઘડીભર, પાથરણાંઓ, સરી, જળપગલાંને, ગતિએ, જોડે, વનપંખીના, ટહુકા, જેવો, મીઠો, દોડે, જંગલની, વચ્ચોવચ, ફરવાં, ચાંદરણાંઓ, વાતે, ખળખળ, ડૂબ્યાં, વેણ, ઝરણું, ક્યાંથી, સહિયર, કોના, છલકયાં, નેણ, ગુંજન, જળનાં, ચંચળ, કૂદતાં, હરણાંઓ, ઝરણાઓ, કુટુંબ, વિશેની, ગયે, અધૂરી, વધારીએ, હન્ટરવાલી, હિન્દ, કેસરી, મિસ, ફ્રન્ટિયર, પંજાબ, ડાયમંડ, ક્વીન, બમ્બઈવાલી, બચપન, રામ, હનુમાન, ધૂમકેતુ, ગણેશ, મહિમા, જંગલ, જવાહર, દરવેશ, ખિલાડી, લીલા, એડવેન્ચર્સ, અલ્લાદીન, જેમને, જૂની, ફિલ્મોમાં, નામો, જમાનામાં, ગાજેલી, સાથોસાથ, કેટલાકને, થશે, વહાણ, બાંધકામના, દુનિયામાં, કાઢનાર, ખાનદાનની, લેવાની, જરૂર, લવજી, વાડિયાએ, તેમના, બેટાઓએ, વહાણો, બાંધીને, તરાવ્યાં, કુટુંબના, નબીરાઓએ, બીજી, ફિલ્મો, બનાવીને, ફરતી, જમશેદ, હોમી, ________________________________________________, ભૂસ્તરશાસ્ત્રી, ઉદ્યોગપતિ, વાડિયાઓ, મૂવીટોન, હન્ટરવાલીથી, કૃષ્ણલીલા, શૂન્યથી, અનંત, સુધીની, કરાવતા, અંકોના, સૂત્રો, સમજાવવા, ગણિતના, કોયડાઓ, ઉકેલવાની, તાલિમ, આપવી, હાલનો, વ્યવસાય, એટલે, ગણિતની, ખાનગી, કરૂં, સ્વદેશમાં, કારકિર્દીની, શરૂઆતના, સાતેક, માધ્યમિક, શાળામાં, ગણિત, વિજ્ઞાનની, વચ્ચેના, વીસેક, સંઘર્ષો, ગમતા, મૂળ, વ્યવસાયને, જાળવી, રાખ્યાનો, ઈમેલનો, ઝાઝો, invite, ક્લિક, ગ્રુપમાંં, group, chat, bqdlqxyaxmqlt5ex2oyg7t, ઈમેલથી, નિયમિત, subscribe, કલાને, સમર્પિત, બ્લોગનો, શુભારંભ, hitenanandpara, wisdom, khalil, gibran, goes, backward, seek, give, though, belong, sons, longing, itself, ખલિલ, જીબ્રાન, બાળક, બનવા, બનાવવા, મથો, કારણકે, જીવનચક્ર, ફરતું, આપણામાંથી, જાગીર, આપો, થોપો, પરછાઈ, જીવનની, ઝંખનાના, પ્રતિછાયાનાં, પુત્ર, પુત્રી, બાળકના, ચાલી, સમજવું, ઘણીવાર, મુશ્કેલ, ઉંમરના, કેટલાયે, બાળકોએ, ભાગી, હરકતો, મજાક, દીકરા, પોતાને, ગુનેગાર, માનતો, માએ, અશ્વાસન, આપ્યું, પિતા, ગુસ્સે, બાબતમાં, જાતનું, મનાઈ, દીધી, ગળગળો, શકીશ, નિકટ, સમજુ, વ્હાલી, મુંઝાઈ, ધ્યાનથી, સાંભળશું, કહ્યાં, ક્યારેય, વચન, પિતાને, તાળી, જોતી, મમ્મીને, ભેટી, બેન, ખેંચીને, ધમકાવવા, ઈશારાથી, પ્રેક્ટીસ, સામેનાં, વિરોધનું, સમજાવી, દીધું, જોતા, હાર્ટ, એટેક, વ્હાલથી, હ્રદય, ચાંપીને, માનીને, ચાલ, શકિએ, કોમળતાથી, પિતાનો, ઝાલી, તૈયાર, બેગમાં, કપડા, ૧૨૦, ડોલર, બુધવારના, પ્રોગ્રામમાં, લેવો, દોઢ, પ્રેક્ટિસ, રહીશ, ડૂસકું, ક્યાંક, રહેવું, સાદી, સીધી, તેમ, અબઘડી, આવું, દોડ્યો, અમેરિકાના, વિસ્તારમાં, છૂટાછવાયા, મિત્રને, પહોંચતા, દસેક, ચાલવું, કેટલાય, ઊમડતા, મનને, મિત્રના, રોકી, જુએ, દિલનો, ટૂકડો, પગથિયા, બેક, પેક, પર્સ, તેનું, સદાનું, સાથી, નાનું, ઓશીકું, બેઠેલ, નજરે, પડતાં, અશ્રુભીની, જરાય, અકળાયા, શ્યામનો, સેલ, રણક્યો, નજીકના, ઘરનાં, બેઠી, પૂછું, જણાવું, બેનપણીઓ, ૯૧૧ને, અવાજમાં, ધ્રૂજારી, સલોનીનું, અપહરણ, મગજ, હથોડાની, ધબકવા, આમતેમ, શોધી, અગણિત, ક્ષણો, દરેક, ક્ષણે, ફરીને, ઊપર, શોધ્યા, બહાર, જોઈને, ખુલ્લી, જાળી, ખસેડેલી, વિચારીને, શ્યામને, ભયંકર, સીસને, દરરોજ, જવાબમાં, ઉશ્કેરાટ, રીતને, સલોનીનો, અણગમો, વાંધાજનક, પ્રતીત, બધાંએ, માની, લીધું, નાજુક, એકદમ, રોજના, નિત્યક્રમમાં, વ્યવસ્થિત, કોરીઅન, મોડી, ઊઠે, વર્ષોથી, રસોડામાં, બન્ને, સ્કૂલમાંથી, ડીગ્રી, લીધા, લગ્નગ્રંથીથી, જોડાયેલાં, દાદી, ફેઈસ, ટાઈમ, સવારના, સાડાસાત, વાગ્યા, બ્રેકફાસ્ટ, રેડી, ત્રીજી, બૂમનો, બોલાવતા, હાજર, થનારી, રાજકુમારી, કહેતો, યુવા, ઉંમરનો, profesor, બંગલામાં, દીકરીને, નીકળ્યો, પોતાનાં, બિલાડીને, અંદરથી, વળ્યો, ગભરામણ, તોરણ, સજાવી, રંકને, સત્કારતો, હોંશે, રાસ, રમવા, દ્વાર, આપતો, રાખતો, દાન, સ્વીકાર, બેથી, ધન્ય, કેરા, સ્પર્શ, પરખાય, શત્રુઓના, ખેલ, ખેલદિલ, ઝૂમતો, જાણતો, જીંદગીમાં, આખરે, શુદ્ધ, કર્મી, માનવીઓ, પ્રેમથી, પૂજાય, આજનાં, આનંદમાં, તનમન, ન્હાય, આહટોથી, છલછલ, છલકતું, ગાય, ઈમેઈલ, સંપાદનઃ, open, treasure, jotu72, theindianportrait, bhatts, પ્રતિષ્ઠિત, ચિત્રપ્રદર્શનશ્રેણી, અંતર્ગત, શ્રેણીના, નિયોજક, કળાસંગ્રાહક, રેલિયાએ, કળાકારમિત્રો, સ્વજનોની, છબીઓનું, પ્રદર્શન, અમદાવાદની, ગૂફા, અમદાવાદ, ખાતે, નિયોજિત, મૂકાયેલી, છબીઓને, છબીઓના, સંદર્ભોને, આવરી, લેતું, સરસ, પ્રદર્શનશ્રેણી, કેટેલોગ, આપેલ, લીંકનો, કરશો, ભારતમાં, જેમની, રણભૂમિ, 1962માં, ચીન, 1965માં, પાકીસ્તાન, યુદ્ધની, ભારતીય, પત્રકારત્વમાં, આગવું, સ્થાન, ધરાવે, 1971, બાંગ્લાદેશ, મુક્તિ, સંગ્રામ, નિર્વાસિતોની, છાવણીઓની, સરહદ, લશ્કરની, કાર્યવાહીઓની, ઢાકામાં, વિજેતા, પરાજિત, દળોના, વડાઓએ, દસ્તાવેજો, દસ્તખત, પ્રેક્ષકોનું, લોહી, થીજાવી, પ્રસંગોની, kishore, parekh, ladakh, 1981, પારેખની, સારું, આવેલ, આજુબાજુ, બકરા, ચરાવતા, ફૂટ, ઊંચા, ઓટલા, મોડેલને, ઉભી, બકરીવાળા, પેલી, ચડીને, કુતુહલથી, જોવાં, આને, આખું, કેમેરા, વિષયની, લેવાનો, મોકો, બચપણથી, ગયેલ, સ્વર્ગસ્થ, પારેખ¹, 1930, 1982, ઉત્તમ, પત્રકાર, ઉપરાંત, પ્રકારની, છબીકળામાં, માહેર, તેમનો, સંદેશ, કાપડની, મીલ, બનાવવાનું, તમને, કનેરીયા, મજા, જણાવેલ, પહોંચી, ટેકરી, આવેલું, પુરાણું, 14મી, સદીમાં, બનેલાં, અફઘાન, સ્થાપત્યનાં, ખંડેરો, બચ્યાં, ફેશન, ફોટોગ્રાફીમાં, મોડેલની, બેકગ્રાઉન્ડ, છતાં, અસરકારક, તેવું, માનતા, પરિષદ, નોળવેલની, મહે, ફોટોગ્રાફ, પ્રસંગો, મહેતાઃ, અગ્યારસઃ, અગ્યારસ, ઉપવાસ, નિયમન, વિખરાયલ, વ્રુતિઓનો, સંયોજક, બારસઃ, વાક, બારસ, વિમળ, વાણી, વરદાન, દેવી, શારદા, સમર્પણ, ધનતેરસઃ, ધનતેરસ, સમજાવે, સૃષ્ટિની, વૃષ્ટિ, વ્યય, સંચય, સમતોલન, ચૌદશઃ, કાળીચૌદશ, મનઃ, ક્લેશનુ, મરદન, નષ્ટ, કષ્ટ, કકળાટો, ગોષ્ઠીનો, દિવાળીઃ, જલાવુ, અંતઃકરણ, શાંતિનો, મર્મ, દિવાળીનો, પદ્મશ્રી, leave, precious, past, anchored, deep, within, blues, grays, bright, red, reigns, withered, wise, smiles, shy, surprise, offered, simple, singular, daisy, chose, bunch, roses, melancholy, comes, sit, besides, keeps, warm, cozy, inside, destined, shadow, melted, barely


Text of the page (random words):
ભારતની મુલાકાત દરમ્યાન ઉતાવળમાં સુજાતાને મળી ત્યારે એણે રિતીકના ખબર પૂછ્યાં હતાં અને પછી થોડી વાતચીત કરી અમે છૂટા પડેલાં અમારા ૠણાનુબંધ હજી પૂરા નહોતા થયા રિતીક અને અમે એક જ શહેરમાં રહેવા આવ્યાં અને એના ચિત્રોના પ્રદર્શનમાં એક ઓળખીતાને ઘેર ભેગા થઈ ગયા બધા ચિત્રો અમે નિરાંતે જોઈ રહ્યાં હતાં ત્યારે એક ચંદ્ર અને દૂર દોડી જતી છોકરીના ચિત્ર પર વેચવા માટે નથી તેવી નોંધ જોઈ કોણ જાણે કેમ પણ એ સાથે સુજાતાની યાદ આવતાં મેં રિતીકને તેનાં વિષે પૂછ્યું હાં એ ખાસ ચિત્ર મારા દિલથી બહુ નજીક છે કોઈવાર તે વિષે પણ કહીશ ઘણો ભાવનાશીલ અને સરળ પણ જરા ધૂની વ્યક્તિત્વવાળો રિતીક અમારો મિત્ર બની ગયો તેનાં અવનવા ખ્યાલો સાથે થોડી અંધશ્રધ્ધા ભળેલી લાગતી હતી એક નિરાંતભરી સાંજે એણે સંકોચ વગર પોતાનો ભૂતકાળ કહી બતાવ્યો રિતીક બોલ્યો હું પહેલી વખત સુજાતાને એના બહેનને ઘેર મળ્યો મને નસીબની બલિહારી પર શ્રધ્ધા તેથી થોડા સમયમાં જ મારાં મનનો ભાવ દ્રઢ થઈ ગયો કે સુજાતા મારી જીવન સંગિની બનશે એ મળે ત્યારે મીઠાશ રાખતી પણ સંબંધોમાં વિશેષ એકરાર કે ઊંડાણ નહોતા પણ એક એ સાંજ મારા જીવનકાવ્યમાં સુંદર રચના બનીને આલેખાઈ ગઈ સુજાતાના બહેન મને તેમની સ્કુલ પાંસે મળી ગયા અને બોલ્યાં રિતીક આજે શરદ પુનમ છે અમે સાંજે દરિયા કિનારે ઉજાણી કરવાં જવાના છીએ તું અને મિત્રો પણ આવજો મારી ખુશીનો પાર નહોતો મારો મિત્ર તેની પત્ની અને હું અનેક વસ્તુઓ સાથે લઈ અરબી સમુદ્રના તોફાની તટ પર આવી પંહોંચ્યાં આહ સુજાતા તેના નીલા રંગના ડ્રેસમાં અત્યંત લોભામણી લાગતી હતી હું એની પાંસે જઈને બેઠો ઘેલા પવનમાં ઊડતાં તેનાં ડ્રેસને પકડવા જતાં કે મારી ડીશમાં કશું મુકવા જતાં તેના મધુરાં સ્પર્શનો આહલાદ અનુભવ્યો નાસ્તા પછી અમે બધાં દરિયાકિનારાની સૈર કરવા નીકળ્યાં બીજાને પાછળ રાખી અમે દોડતાં આગળ નીકળી ગયાં અંતે હાંફતાં અને હસતાં અમે રેતીમાં ઢળી પડ્યાં એકબીજાની આંખો મળી અને નિશબ્દ વાતો થઈ મેં તેનો હાથ પકડી ઊભી કરી અને મારા ઊમડતાં અરમાનોને વાચા આપું તે પહેલાં જ તેની બહેનનો અવાજ સાંભળી તે હાથ છોડાવી દોડી ગઈ એ સમયે હું દિશાહીન અસ્થિર ભવિષ્યવાળો કલાકાર હતો સુજાતાએ મારા પરિવારની આર્થિક સ્થિતિ અને મારી કમાણી વિષે બધી માહિતી જાણી લીધેલી હું એને રીઝવવા પૂરા દિલથી પ્રયત્ન કરતો હતો અને એ હસતે ચહેરે મને પટાવતી રહેતી એવામાં એક દિવસ સુજાતાએ કહ્યું કે મારે ગામ પાછાં જવાનું છે મારું દિલ રડી ઊઠ્યું આપણા ભવિષ્યનું શું હું તારા મમ્મી પપ્પા પાસે આવીને તારા હાથની માંગણી કરું ના એનો કોઈ ફાયદો નહીં થાય અને ઉપરથી તને માર પડશે સુજાતાની નિર્લેપતા જોઈ મને આઘાત લાગ્યો હું મારું સર્વસ્વ ન્યોચ્છાવર કરી ચૂક્યો હતો અને એ તો સાવ કોરી હતી રિતીકની દિલસ્પર્શી ગાથા સાંભળી મને સુજાતા સાથે છેલ્લે થયેલ વાર્તાલાપ યાદ આવ્યો મેં જ્યારે પૂછેલું કે રિતીકને મૂકીને તેં બીજે લગ્નની હા કેમ પાડી હતી સુજાતાએ કહેલું મારી સાથેની છોકરીઓ પૈસાદાર ડીગ્રીવાળાને પરણતી હતી તેથી મેં એક એન્જીનીયર અને એના શ્રીમંત ઘર માટે હા કહેવાની ભૂલ કરેલી જો કે પરિવારના દબાણ નીચે મારી પાંસે ખાસ વિકલ્પ નહોતાં રિતીક સાથે વાત આગળ ચલાવતા મેં એમના પત્રવ્યવહાર વિષે સવાલ કર્યો રિતીક કહે જ્યારે સુજાતાને મોકલાવેલ પત્રનો જવાબ આવ્યો ત્યારે મને આનંદ થયો જાણે વર્ષો બાદ મારા રંગોમાં ફરી નવી ચમક આવી પણ જ્યારે એણે પોતાની અને દીકરીઓની મુશ્કેલીઓનો ઉપચાર કરવા હું એમને અમેરિકા બોલાવું એવો અનુરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે હું મારી કાલ્પનિક તંદ્રામાંથી જાગી ગયો મને સમજમાં આવ્યું કે હું કોઈની પત્ની સાથે આ ગુપ્ત વ્યવહાર કરી રહ્યો છું તેથી મેં પત્રવ્યવહાર બંધ કરી દીધો રિતીક ભારે હૈયે બોલ્યો હજી પણ હું માનું છું કે નિયતીએ મને સુજાતાનો પરિચય કરાવ્યો અને મારા મનમાં જે રેખાચિત્ર વર્ષો પહેલા દોરાયું એ આજે પણ પ્રેરણા આપી રહ્યું છે સુજાતા મને જે કારણોથી છોડીને ગઈ એ સુખ એને મળ્યું કે નહીં એ ખબર નથી પણ મારા ચિત્રોમાં એના ચહેરા પર આજે પણ સ્મિત છે રિતીક મનોમન બોલ્યો એક ચહેરાની યાદમાં આ ચિત્રકારની આખી ઝિંદગી એકલતામાં અટવાઈ ગઈ જીવન ગંગા વહેતી વહેતી લય તરફ વધી રહી સિત્તેર વર્ષનો રિતીક છેલ્લા બે વર્ષથી એક દિવાલ પર કેનવાસ ટેકવી ચરક મુનિના આશ્રમનું ચિત્ર બનાવી રહ્યો હતો તેમાં પણ પાછળ સુજાતાનો ચહેરો લઈ આછા અંધારામાં એક સ્ત્રી આલેખાઈ હતી અમદાવાદમાં ભાઈની હોસ્પિટલ માટે ચિત્ર મોકલવાનું છે અમારી સાથે વાત કરતાં રિતીક બોલ્યો અનાવરણ વખતે હું જવાનો છું આશા રાખું કે તમે પણ આવો મહિનાઓની તૈયારી પછી અનાવરણ સમયે હું અમદાવાદમાં મારા બહેનને ત્યાં હતી સુજાતા એ જ ગામમાં સ્થાયી થયેલ હતી તેથી મેં ફોન કર્યો હેલ્લો સુજાતા કોણ છે કેમ ફોન કર્યો તેનો અકળાયેલો અવાજ સંભળાયો પરંતુ પછી મને ઓળખીને ખુશીથી વ્યાકુળ થઈ ગઈ તબિયત સારી નહોતી રહેતી અને ઘણી જવાબદારીઓથી ઘેરાયેલી હતી ગુરુવારે સાંજે ચાર વાગે મળવા આવશે તેવો વાયદો કરેલ મેં રિતીકને જણાવ્યું અને બસ એકવાર તેને મળી લઉં એ લાગણી સાથે એ પણ સુજાતાની રાહ જોતો મારી સાથે બેઠો અરધો કલાક રાહ જોઈ પણ તે આવી નહીં એને માટે લાવેલ એક ચિત્ર મૂકી રિતીક દાદર ઉતરી ગયો મેં ગેલેરીમાં આવીને જોયું તો સુજાતા રીક્ષાવાળા સાથે રકજક કરતી હતી અને બાજુમાંથી રિતીક પસાર થઈ આગળ નીકળી ગયો મારાથી બૂમ પડાઈ ગઈ અરે જો જો તારી સુજાતા ખેર એ દૂર નીકળી ગયો હતો સુજાતા માટે મેં બારણું ખોલ્યું કાળધોળા વાળ અને કરમાયેલા શરીર પર મને જોઈ ચેતન આવ્યું એક સમયનું હાસ્ય મને ફરી જોવા મળ્યું પોતાના ચિત્રને જોઈ સુજાતાના કરચલીઓવાળા ચહેરા પર આનંદ અને ગમગીનીની રેખાઓ અંકાઈ તે વિસ્મયથી બોલી હું રિતીકને આવી દેખાતી હતી હું સાવ અબૂધ હતી હાં તું મને એવી દેખાતી હતી રિતીક અંદર આવતાં બોલ્યોં તું આવ્યો એ આશ્ચર્ય પામી મારા મને ધક્કો મારી અહીં પાછો મોકલ્યો સુજાતાની આંખોમાં આંસુ આવ્યા અને પ્રયત્નપૂર્વક ઊઠીને રિતીકના હાથ પોતાના બે હાથમાં પકડીને તેને નિશબ્દ જોઈ રહી પોતે હતી તેના દિલની પ્રેરણા અને તોયે સાવ અણજાણ અઠવાડીયા પછી મારે સમાચાર આપવા પડ્યાં રિતીક સુજાતા હાર્ટએટેકમાં આજે સવારે મૃત્યુ પામી ચિત્રોમાં એક ચહેરો એ મારા ચિત્રો અને ચિત્તમાં વસી ગઈ પ્રેમ કરીયો કે નહીં આવી ને ખસી ગઈ વિધિના વિધાન સી એ પહેલી મુલાકાત નજરું મળતા રે ખીલી પૂર્ણ ચન્દ્ર રાત જિગર દીપ એમનો ઝળહળ્યો કે નહીં સદૈવ જલે દીપ વાટ સંકોરું અહીં મારા મૂક પુષ્પો એના પંથમાં કરમાય ત્યાં એ ગયા દોડી ફૂલ મોંઘા દેખાય મારા કુસુમોને એણે સૂંઘ્યા કે નહીં શુષ્ક થઈ લપાયા જીવન પાનામાં અહીં પૂર્વગતા દિવસો અજવાળે મમ આજ મેઘધનુ રંગ ભરે અલ્પ એ અંદાજ સુવિધા ને સુખ તેને મળીયા કે નહીં મધુ મુખ મલકે મારા ચિત્રોમાં અહીં સરયૂ પરીખ www saryu wordpress com sujata a face in his paintings i had always seen my friend sujata surrounded by some admiring girlfriends and worshiping boys in our neighborhood playground it was 1958 when i was a dreamy eyed twelve year old and my friend sujata was three years older than i we all wanted to be her best friend and felt privileged when we could stand next to her she knew how to please the people around her she was a very good athlete a clever student with a charming personality some used to compare her to the contemporary film star nutan in spite of the three year age difference we became best friends i did not bribe sujata with any special gifts or a fruit from my garden of course having a good looking older brother might have helped an awkward clueless young girl as i was i learned from sujata how to be sweet and make friends every evening boys and girls played at our neighborhood playground we used to get a kick out of telling her which older boy was staring at her her response would be a hidden smile she loved all that attention sujata graduated from high school and joined an art college she was very successful in sports dance and in her studies later we were not very close but i would hear about her love affairs and her brothers beating up the guys to keep them away from sujata but our friends felt that she was making good choices one boy was very right for her but her family would not allow a union after she graduated from college sujata went away to live with her sister in another city for some time then one day her marriage was arranged it was disheartening to see her being pressured to say yes to a man of her family s choice i met him at their wedding some younger crude friends started joking sujata he looks so dull if you slap him he would not say anything one sister of the groom heard the comments and protested sharply don t you dare our brother is not like that i said our sujata is not someone who would slap anyone but the damage was done and sujata felt ashamed but unfortunately it happened the other way around the groom hit our sujata she came back to her parents home after a month or so she was very upset and refused to return to her in laws house it was a big scandal her mother in law came to take her back and after some tricks threats and promises sujata had to return after that every time i saw her my heart ached for her and my mind questioned is this the same sujata the last time i saw her was with her six month old baby she said this baby has brought some joy to my life a few years later i moved to the usa from india and did not meet sujata again for several years i heard that sujata had two daughters and was living a somber life we were in california my life was full with two lively children my parents in law and other family members in the house one time some friends of my father in law came to visit from northern california we were talking about my hometown and he asked me whether i knew sujata when i told them that she was my friend they told me a story which shook me up the elderly uncle said we have one artist named ritik in our neighborhood who still worships sujata after all these years i did not know this fellow because they had met when sujata stayed with her older sister in another town but i had heard his name he had gone to school in a different city but was from the same town and caste as sujata as soon as he found out about me ritik called he wanted to know all about sujata then he requested can you please mail a letter for me from your address and also receive sujata s reply at your address i don t want to create any problem for her wow i was puzzled by this new romantic complication anyway i agreed and a few letters passed back and forth through my hand after several months the letters stopped during a visit to india i met sujata briefly she inquired about ritik but i did not have any information i asked her a few questions before we bid goodbye with another twist of circumstances ritik and our family moved to the same city and we were invited to his exhibition of paintings we established a connection after a few weeks we sat down for a long talk ritik s life had been hanging by a thread named sujata he said in my paintings do you recognize her face the day i met sujata was like a planned event by the stars up above i believed that destiny had her hand in bringing us together it was love at first sight for me i met her several times and expressed my feelings and hoped to spend our lives together i had a hard time reading her thoughts she was casually agreeing with my feelings and was sweet to me i made her a painting and presented it to her her sister did not look very pleased with our friendship but did not say anything sujata was inquiring about my finances and education which were quite modest the day came when she had to go back to her parents home i asked what about us i love you can i come to your house and ask your parents for your hand in marriage she said my parents will not agree and my brothers will beat you up badly i cannot displease my family i was devastated i had sort of written away my life to her name with time i realized that she had been making up excuses maybe she was not committed to this relationship as i had been but it was too late for me to return to my old self in india the conversation i had had with sujata flashed in my mind i had asked her why did you marry this guy instead of ritik she confessed i was envious of the girls around me marring the rich guys so greed clouded my judgment and i agreed to marry an engineer instead of an artist i asked about the letters ritik said when i wrote the first letter i was skeptical but when i received her reply i felt that on the branch of my mute life the birds started to sing she said that she had been thinking about me often and missed being with me as communications continued she begged me to make arrangements to bring her to america with her two teenage daughters that proposal made me look at this revived fling differently i am secretly corresponding with someone s wife and i stopped so in this lifetime i feel rich that i have loved someone i am not alone because in the corner of my heart sujata is there i look and see her face in my paintings the question does not arise whether she loved me or not because for me the reality is that i will always love her her face in my paintings she loved me she loved me not the question does not prick anymore her presence is here like a twinkle in a star i am out of her circle a far fallen star she came into my life i felt it destined left her shadow melted barely with mine those were the days tepid trivial for her they still trim colors for this lifelong dreamer i offered her a simple and singular daisy she chose to take the bunch of roses a sweet melancholy comes to sit besides keeps me warm and cozy inside my precious past is anchored deep within on my blues and grays bright red reigns there she may be withered and wise but smiles in my paintings with a shy surprise saryu parikh www saryu wordpress com share email a link to a friend opens in new window email like loading leave a comment વિશિષ્ટ પૂર્તિ દિવાળી પ્રસંગ પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ નવેમ્બર 15 2020 અન્ય saryu parikh દિવાળીનો મર્મ અગ્યારસઃ અગ્યારસ ઉપવાસ તપ ને નિયમન વિખરાયલ વ્રુતિઓનો સંયોજક દિન બારસઃ વાક બારસ વિમળ વાણી વરદાન દેવી મા શારદા સમર્પણ આ દિન ધનતેરસઃ ધનતેરસ સમજાવે સૃષ્ટિની વૃષ્ટિ યોગ્ય વ્યય સંચય સમતોલન દિન ચૌદશઃ કાળીચૌદશ મનઃ ક્લેશનુ મરદન નષ્ટ કષ્ટ કકળાટો ગોષ્ઠીનો દિન દિવાળીઃ દિવાળી આજ મધુ દીપ હું જલાવુ અંતઃકરણ અજવાળે શાંતિનો દિન સરયૂ પરીખ રંગોળી ઈલા મહેતાઃ મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૩ નોળવેલની મહે ક ગુજરાતી સાહિત્ય પરિષદ મારા બચપણથી જ મિત્ર બની ગયેલ સ્વર્ગસ્થ કિશોર પારેખ¹ 1930 1982 ભારતના એક ઉત્તમ છબી પત્રકાર હતા પરંતુ તે ઉપરાંત વિવિધ પ્રકારની છબીકળામાં પણ માહેર હતા એક સમયે મને તેમનો સંદેશ મળ્યો કે એક કાપડની મીલ માટે કેલેન્ડર બનાવવાનું છે કેલેન્ડર માટે ફોટોગ્રાફી કરવા માંડુ જવાનું છે તમને રાઘવ કનેરીયા અને મને રસ હોય તો માંડુ આવી જાઓ મજા આવશે એમણે જણાવેલ સમયે અમે પણ માંડુ પહોંચી ગયા માંડુ એક ઊંચી પણ વિશાળ ટેકરી પર આવેલું પુરાણું ગામ છે ત્યાં 14મી સદીમાં બનેલાં અફઘાન સ્થાપત્યનાં ઘણાં ખંડેરો બચ્યાં છે ફેશન ફોટોગ્રાફીમાં મોડેલની બેકગ્રાઉન્ડ જો સુંદર છતાં વિસ્મય પમાડે તેવી હોય તો છબી વધુ અસરકારક નીવડે તેવું કિશોર પારેખ માનતા હતા એક સવારે અમે બધા કોઈ સારું સ્થળ શોધવા નીકળ્યા એક દીવાલ પાસે આવેલ સ્થળ પસંદ પડ્યું ત્યાં આજુબાજુ બકરા ચરાવતા નાના બાળકો પણ હતાં દસ બાર ફૂટ ઊંચા એક ઓટલા પર એક મોડેલને ઉભી રાખીને કિશોર પારેખ તેની છબીઓ લેતા હતા તે જોઈ બકરીવાળા બાળકો પેલી ઊંચી દીવાલ પર ચડીને તે કુતુહલથી જોવાં લાગ્યાં આને લીધે આખું ચિત્ર વધુ વિસ્મય પમાડે એવું બની રહ્યું મારી પાસે પણ કેમેરા તો હતો જ તેથી મને પણ એક પહેલા કદી ન લીધેલ વિષયની છબી લેવાનો મોકો મળી ગયો શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલ છબીકાર શ્રી કિશોર પારેખની છબી kishore parekh ladakh 1981 ભારતમાં કિશોર પારેખ એક જ એવા છબીકાર હતા જેમની રણભૂમિ પર જઈ લીધેલી છબીઓ પ્રકાશિત થઈ હોય ઈ સ 1962માં ચીન સાથેના અને 1965માં પાકીસ્તાન સાથેના યુદ્ધની તેમની છબીઓ ભારતીય પત્રકારત્વમાં આગવું સ્થાન ધરાવે છે 1971 દરમિયાન બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન નિર્વાસિતોની છાવણીઓની છબીઓ લેતા લેતા સરહદ પાર કરી લશ્કરની વિવિધ કાર્યવાહીઓની અને ઢાકામાં વિજેતા અને પરાજિત દળોના વડાઓએ દસ્તાવેજો પર દસ્તખત કર્યા તેવા અનેક પ્રેક્ષકોનું લોહી થીજાવી દે તેવા પ્રસંગોની પણ છબીઓ લીધેલી નોંધ the indian portrait નામે પ્રતિષ્ઠિત ચિત્રપ્રદર્શનશ્રેણી અંતર્ગત શ્રેણીના નિયોજક અને કળાસંગ્રાહક શ્રી અનિલ રેલિયાએ શ્રી જ્યોતિ ભટ્ટે લીધેલી કળાકારમિત્રો સ્વજનોની છબીઓનું the indian portrait xi નામે એક પ્રદર્શન અમદાવ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 134 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-134


The site also has 1 references to other resources (not html/xhtml )

 davdanuangnu.wordpress.com/wp-content/___.pdf  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Mon, 10 Aug 2026 01:45:25 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/davdanuangnu.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Mon, 10 Aug 2026 01:45:25 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/davdanuangnu.wordpress.com>; rel= htt????/api.w.org/
link <htt????/wp.me/89BNP>; rel=shortlink
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 4.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=444.0

Meta Tags

title="|"
charset="UTF-8"
name="viewport" content="width=device-width"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="દાવડાનું આંગણું"
property="og:description" content="ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ"
property="og:url" content="htt????/davdanuangnu.wordpress.com/"
property="og:site_name" content="દાવડાનું આંગણું"
property="og:image" content="htt????/secure.gravatar.com/blavatar/5b33c43ec9927ac5aa58a1e7214f6cf5c8257eaf9671d5aa75a5b82836b18af5?s=200&ts=1786326325"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="description" content="ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="America/Los_Angeles" data-custom-props='{"enq_jquery":"1","enq_wp-polyfill":"1","logged_in":"0","wptheme":"pub\/twentythirteen","wptheme_is_block":"0"}'

Load Info

page size75186
load time (s)0.723584
redirect count1
speed download103991
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"