Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
r of wing life is too short to waste and too long to ignore the most needed sensation for every human heart a loving recognition from another loving heart we close a chapter but friendship leaves a mark the book is still open with a silky bookmark you never know a smile on your lips may grace the hope in someone s heart you never know when sharing your joy may help someone to find a song you never know when a touch of your hand may spread some wings to fly beyond essence the dewdrops of your blessings on the petals of my life o god give me wisdom to receive embrace and let go if a touch can electrify a word can pacify a whisper can awaken a look can mesmerize then faith and trust bring winsome songs and ring the bells to wake up the souls let s hold hands and ride through the storm hold tight so no flow can sway you off pray o my friend with all your might and the cosmos will unite to make things right saryu parikh ila mehta share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અનંત યાદ સરયૂ પરીખ 15 jan 2022 4 comments by saryu parikh in કાવ્યો યાદોનો અહેસાસ અનંત મન મંદિરે આતુર એકાંત દઈ દસ્તક તું જાણ કરી દે રીસે અંતર રૂંધાયેલાં શ્વાસ એક પળમાં તું પ્રાણ ભરી દે અકળ પીડાને પંપાળી આજ કૂણી કાળજીનો સ્પર્શ જરી દે દૂર દેતાં અતિતને વિદાય મારા અશ્રુમાં આશ ભરી દે આ બાવરીને આવરીને આજ એક વચને તું સ્મિત સજી દે ને કસબીની કમનીય કળાથી મારા જીવનમાં રંગ ભરી દે વિશ્વ મારું અવસાદે અશેષ ઋજુ આલિંગન આવ ભરી દે હું ચાતક મીટ માંડી આકાશ એક બુંદમાં અનંત ભરી દે સરયૂ પરીખ watercolor painting by dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading sharing some of the paintings by dilip k parikh 31 dec 2021 4 comments by saryu parikh in કાવ્યો dilip parikh introduction after finishing studies in physics and electronics dilip came to usa on a fellowship for higher education in 1965 married to saryu mehta in 1969 he worked for microelectronics industries such as rockwell international at t bell lab texas inst for many years at present he resides in austin texas his paintings express his deep interest in spirituality he paints every day while listening indian classical music more paintings on saryu parikh s web site www saryu wordpress com contact hdkp yahoo com 512 712 5170 a brief note on paintings 1 2 3 e mc 2 paintings 1 2 3 have two aspects physics and spiritual physics aspect matter and energy are two different states of the same thing einstein e mc 2 there was a time called the big bang when the universe was infinitesimally small and dense god created the universe at the big bang stephen hawkins the black circle in the center represents a black hole a source of the energy which manifested as the visible universe everything is nothing but the energy spiritual aspect the unmanifested the infinite the changeless spirit is called brahman the one absolute this is described as aum tat sat aum is the creative vibration that upholds the worlds through prakriti mother nature all created things originate in the cosmic energy of aum the universal energy manifested as matter 1 creation 2 brahman maya 3 purush and prakriti a brief note on paintings 4 5 satyam shivam sundram when a dancer or a musician becomes one with the dance or music there is no interference of thoughts the movement of moment which is time stops and one may experience inner bliss this is a state of meditation when the mind is totally free of its content a state of pure silence then satyam truth is experienced shivam is satyam in action one lives from moment to moment when every action is shivam then this totality flowers as beauty which is sundram dilip parikh 4 dance 5 music einstein and tagore meghadut the cloud messenger rageshree raga of romance saheli at the river dkp sujata buddha s devotee watercolor 1956 dkp watercolor 1956 dkp sujata donated for a charity dkp essence of eve સરયૂ દિલીપ પરીખ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીમાં કાવ્યો અનુભવો વાર્તા essence of eve poems and true stories by saryu parikh paintings by dilip parikh book cover નીતરતી સાંજ અમારાં પુસ્તકનું મુખપૃષ્ટ 1999 happy birthday saryu 2019 the musicians dkp 2018 sweet moments 2019 dkp radha krishna dkp the village books of poetry story and paintings of dilip two novels in english saryu parikh saryu and dilip parikh saryuparikh gmail com www saryu wordpress com paintings by dilip parikh english may click on this link share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading following cycle of nature by bakul vyas 08 dec 2021 leave a comment by saryu parikh in કાવ્યો following cycle of nature rhythm of nature what a perfection green yellow purple soft and beautiful dancing with a wave of breeze following the trends of legacy to achieve beauty pleasing the sight spring to fall we admire you o living legendary to be gracious when mature we will be there soon living span of life giving our homage to you o dear nature poem by mrs bakul vyas chicago il shadows in mist before i go to be with the lord i look back at the shadows in mist and wonder are they from this lifetime i sailed away from the rosy isle followed my runaway racing dreams with an urge to merge in crazy surge tender agony in turning trudge so many people and places at times i was clingy to others as well mine some of them now hazy and dark were they all in this lifetime maybe i follow the upward course go back exploring the origin source i may get involved knowingly now if it happened in this lifetime the stars so far which made me bright let them be there i cherish the light once in a while the sparkles remind whatever happened in this life time surrender to soar in continual flight saryu dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading a friend in frustration દરકાર poem by saryu 02 dec 2021 2 comments by saryu parikh in કાવ્યો a friend in frustration in my gloom and doom a message pops up how was your day with that one line the tedium is shaken i turn up the light getting rid of the dark i share with my friend a few funny quips still tinged by my grief and grievance my friend sends her love with rays of courage her poise and praise make me pause and rethink simple sweet zest and a few kind words turn my world quite easily around what about the day oh it wasn t so bad i bid her goodnight with a lingering smile દરકાર આજ ગમતું નથી ને કશું કરવું નથી કશું સારું થવાના અણસારા નથી ત્યાં તો આવ્યો સવાલ મારી સખી પૂછે હાલ તું કેમ છો કહે હવે મળશું ને કાલ બસ એક એ સવાલે ખૂલે હૈયા વરાળ કરું થોડી ફરિયાદ કહું મનનો વિખવાદ નીરવ સાંભળતી વાત દેતી સાંત્વન હોંકાર પછી હેતભરી હસી કરે ટીખળ મજાક બસ એક જ સંદેશે કરે મારી દરકાર કહે કેમ છો તે મારે મન મોટો ઉપહાર rangoli ila mehta share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading તસ્વીરો સરયૂ પરીખ 24 nov 2021 1 comment by saryu parikh in કાવ્યો તસ્વીરો સાજા નરવા સંબંધોને તસ્વીરોમાં બાંધી દઈને સૂકાઈ જાતા સ્નેહ ઝરણને ઝળઝળિયાં પીવરાવી લ્યો નાસી જાતા બચપણને આ રંગપત્તીમાં ઝાલી લઈને અસ્થિર ક્ષણના ઓળાઓને સ્થિર કરી થંભાવી લ્યો વિખરાતા સૌ કુળ કબીલા એક કાચમાં વારી લઈને ક્વચિત મળતું માન વડીલને ઝબકારાથી નોંધી લ્યો હસતાં ને હેતાળ મહોરાં અસલી પર લટકાવી દઈને દીવાલો નાં દર્પણમાં વળી ગત ગામીને જીવી લ્યો ભલે વિલાયું સ્પંદન એનું એ જ છબી છે માણી લઈને યાદોની ધુમ્મસમાં ધુંધળા ચહેરા ફરી પિછાણી લ્યો મન મુરાદ મંજીલ દૂર દેશે સરવાણી સ્વીકારી લઈને તસ્વીરો અહીં સંગ મનોરમ કૈદ કરી સંભાળી લ્યો બાળકો સ્વજનો કે વડિલોને માન સન્માન પ્રાસંગિક અને પરિવર્તનશીલ હોય છે સબંધો ઘસાઈ જાય પણ ફોટામાં અકબંધ રહી જાય back from swimming 2015 પ્રતિભાવઃ સરયૂ દી બહુ સરસ વાત કહી તમે ચહેરા જે આલ્બમમાં હોય છે તે જે તે સમય ને કેદ કરી ને હમેશા સ્થગિત જ રહે છે દરેક સુર્યાસ્ત નવું અંધારું મૂકી જાય છે અને દરેક નવો સૂર્યોદય નવું અજવાળુ લઈ ને આવે છે છતાં આલ્બમમાં સમય સ્થિર થઈ જાય છે કલ્યાણી વ્યાસ pune india share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ 03 nov 2021 1 comment by saryu parikh in કાવ્યો અષ્ટ પ્રહર આનંદ હો ત્રયોદશી કે ચતુર્દશી હો દિપાવલી કે પ્રથમ તિથિ મનમાં જો માધવ આવે તો અષ્ટ પ્રહર આનંદ રહે નંદ વસે આનંદકંદ ને કવિતામાં પણ છંદ રહે અઢળક અગણિત મંત્ર મળે ગોવિંદ મુરારિ મુકુંદ મળે પ્રત્યેક પળે જો યોગ મળે ગીતાગીતનો સંયોગ મળે તો જીવનને પણ અર્થ મળે જો કૃષ્ણસંગનું સ્વર્ગ મળે અજ્ઞાન તિમિર અદ્રશ્ય થાય જો નારાયણનું નામ મળે આદિત્ય અંતરે રહી જાય પ્રતિસાદ મળે ને પ્રસાદ મળે હરીશ દાસાણી મુંબઈ rangoli by ila mehta happy diwali share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મધુમાલ્તી rangoon creeper 17 oct 2021 1 comment by saryu parikh in કાવ્યો કૂંપળ કરમાતી વાસંતી વેલ હાય મારી ધીરજ ખૂટી જીવન ને મૃત્યુના ઝોલામાં હાશ આજ કૂંપળ ફૂટી ઓચિંતા એક દિન દીઠી ને મરડીને યાદ મીઠી ઉઠી વાવેલી બાપુએ જતનથી વીરાએ નીરથી સીંચેલી કોમળ કલાઈથી ઝૂલાવી ફૂલો હું વીણતી ગુલાબી અદકા આનંદથી ગુંથેલી તરસુ પળ પામવા વિતેલી કાળજી કરીને એને કાપી એક ભાવેણી ભગિનીએ આપી વાવી વિલસી પણ શીશીરે સતાવી મુંજાતી શરમાતી જાય એ સૂકાતી પણ આજ પ્રીતમના મોંઘેરા વેણ સમી હાશ નવી કૂંપળ ફૂટી હ્યુસ્ટનમાં પડોશીએ આપેલી મધુમાલતીના છોડની સંભાળ લેતાં ભાવનગરની યાદ આવી અને તેનાં ખીલ્યાં પછી મધુમાલતી અને હું મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ કંઈ વર્ષો પહેલાની સવાર એ હતી ત્યાં એકલી અટૂલી ગુલતાન હું હતી લીલી ચાદરમાં બેઠી ચૂપચાપ એ કળી એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ એના બહેકાવે હળુ હળુ ખીલતી ગઈ સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી રહી કળી શ્વેત ને ગુલાબી મીઠું મલકી રહી લાલ ચૂંદડી ઓઢીને રમણ રમતી રહી ઘેરા લાલ ચટક રંગમાં એ હસતી રહી એવી મધુમાલતી મગન ઝૂલી ફરી પ્રથમ શ્વેત ગુલાબી પછી લાલી ભરી હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી ૨૦૧૫ના દિપોત્સવી અંક અખંડ આનંદ માં પ્રકાશિત મધુમાલતીના અજાયબ રંગો સફેદ ગુલાબી અને પછી લાલ રંગમાં ફેરવાતી પાંખડીઓ મારા માટે બહુ લોભામણી છે આપણી આયુના આ બદલાતા રંગને પણ માણવાની પ્રેરણા દેતી મધુમાલતી share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading એક વાર અજવાળું saryu 13 oct 2021 2 comments by saryu parikh in કાવ્યો એક વાર અજવાળું અંધારી કોટડીમાં રોજિંદી આવજા કે છે કે આમ જ જીવાય આથમેલા તેજમાં રૂંધેલી રૂહમાં આમ જ આપત્તિ સહેવાય ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં ક્યાંયે ના તારક દેખાય ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય નિર્મળ ઉજાસ સખી આવો રે હોય સૌમ્યતા આને કહેવાય સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય આતમ જાગીરના તાળા ખૂલે જો એકવાર અજવાળું થાય અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય જાગેલું મન જાણે ખીલ્યું સુમન સ્નેહની સુગંધ ધરી જાય રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય પ્રતિભાવઃ saryuben i am always very jealous of poets male or female why are they so gifted with word arrangements look at these words filled with deep meaning રૂઢીની રુક્ષતાની રાખને નકારીને anand rao lingayat ila mehta share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મૌનનો મહિમા સરયૂ પરીખ 08 oct 2021 2 comments by saryu parikh in કાવ્યો મૌનનો મહિમા તીખા ને કડવા અધીરા એ વેણ તેજીલી ધાર પર કજીયાના કહેણ એ જ હો જીવ્હા પણ મીઠેરાં ભાવ ગમતી ગંગાનાં મનગમતા વહેણ ઓછું બોલવા માં અહોય અષ્ટ ગુણ સોચી સમજીને જાળવશે સમતુલ ભૂલો છૂપાયે ને સચવાયે મૂલ માન સખી ઓછું બોલ્યાં નાં અષ્ટગુણ સૌ કહેતા ન બોલવામાં નવ ગુણ શાંત સરોવર સમાવે અવગુણ વાત હશે સાચી સ્થિર ચેતનાની સાથ ન બોલવામાં ખરે લાગે નવ ગુણ મૌન સંગીત જે અંતરથી ઊગે ને વણબોલ્યે વેરે ખુશી મંજુલ તરંગ શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે અંતરમન મૌનનાં દસેદસ ગુણ ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે painting by dilip share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading પુણ્યપ્રકોપ anger saryu 15 sep 2021 1 comment by saryu parikh in કાવ્યો પુણ્યપ્રકોપ ક્રોધ અને પુણ્યપ્રકોપ ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલ સમજણને પોઢાડે પરજાયા ને અંગતને પણ ઉગ્ર આંચ રંજાડે મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે શ્રધ્ધા નિષ્ટા મુખ ફેરવી અબુધ થઈને નાસે લાગણીઓ કકળતી બેસે આત્મદયાની આડે ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા પ્રેરે ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે વૃત્તિ લેતી રોષને વશમાં આવેશોને નાથે પુણ્યપ્રકોપે ઉજ્વલ જ્વાલા ઉર્જાને જગાડે પ્રજ્ઞાચક્ષુ ખોલી મારગ અનેકનાં ઉજાળે અંગારા ના હસ્તે લઈએ જ્યોત કામમાં લઈએ જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે વિવેકબુધ્ધી સાથે જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ પાઠ શીખવે છે જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો commenત p k davda બહેન કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે મોહમાંથી ઈચ્છા ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે પુણ્યપ્રકોપ વિવેકબુધ્ધી સાથે જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ ક્રોધ પાઠ શીખવે છે anger when ashes of an ger smother the flame and the mind fumes within imprudence covers all your senses and conscience gets crushed with pain the beautiful world looks weird and faith and trust are unknown self pity rules emotions to create unworthy commotions anger is good if you are aware and it does not control your senses when senses are holding the reins of anger and the wisdom rides beside the fire of anger illumines the path of others and spreads the peace within comment you have given the message of bhagavata gita and also analyzed the difference of anger and righteous anger in this poem p k davda share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ એક જ તું હરીશ દાસાણી 12 sep 2021 1 comment by saryu parikh in કાવ્યો એક જ તું જલમાં થલમાં ગગન મગનમાં અગન આંખમાં એક જ તું શબ્દ અર્થમાં વ્યર્થ અનર્થે સાર્થ અર્ધમાં પૂર્ણ જ તું તું ને હું માં અનુસ્વારમાં સર્ગ વિસર્ગે એક જ તું શેષ અશેષે યત્ન પ્રયત્ને વિશેષ વર્ણે વ્યાપક તું સૂર્ય ચન્દ્રમાં ચન્દ્રશેખરે વેદ વાણીથી વર્તે તું વાયુ આયુ શાન્ત અશાંતે યુદ્ધ કૃદ્ધ ને બુદ્ધ જ તું ધૈર્ય અધર્યે ધારણ કારણ કર્મ ધર્મમાં અધીર તું શ્વાસ આશમાં આસપાસમાં હાશ કાશમાં એક જ તું વ્યકત પ્રત્યયે સમાવેશમાં સમાસ અમાસે પ્રકાશ તું ગતિ સ્થિરતા દાનવ માનવ પશુપાલનમાં પશુપતિ દેશવેશમાં શીતઉષ્ણમાં ગંધ સુગંધે એક જ તું શબ્દ સ્ફોટમાં નાદ મૌનમાં વૈખરી ને પશ્યન્તી તું શા માટે તું કરે પરિશ્રમ તારા બદલે કરીશ હું છેલ્લી પંકિતમાં ઇશ્વર સાથે ઐક્યભાવથી જીવ શિવને કહે છે કે તારા માટે હું કામ કરીશ હું તારો જ અંશ છું તેની પહેલાં તો પરસ્પર વિરોધાભાસ દેખાય છતાં બધામાં જ પરમાત્મા છે વિરોધાભાસ આપણી દ્રષ્ટિએ જ છે એક ભ્રમણા હરીશ દાસાણી મુંબઈ ઈલા મહેતા share button share on facebook opens in n...
|