Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
an t awaken a look can t touch the heart then rely upon the sweet mundane and ring the bells to wake up the souls 270 pages share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading aside by saryu parikh 26 may 2015 1 comment ever changing the flawless river flows forever i think and believe i can see it forever but i can never see the same river even if i try life is like a runaway river ever changing and never slowing why pull against his wishes and hold on to worthless ashes no need to leave no need to cling the kith and kin are a short term myth the force of the fleet will trick them away the stream of time will split our ways i hold up my head above it all i ve to be aware and widely awake remove the covers so i can swim and the weight of wants don t drag me down we celebrate the spring the enchanting stream the birth and progression a miracle in motion the deep philosophy of a flowing river is compared with our ever changing life every thing turn turn turn સદા વહેતી ઊજમ નીર નિહાળું એક ધ્યાન વચે છલછલ નિર્જરતી છલકાર સદા વહેતી નદીની આ વાત જીવ માયામાં ભ્રામક વિશ્વાસ એ અકળાવે અસ્થિર આ શ્વાસ સદા ભળતા સંબંધની આ વાત મારા સુખના સોણાનો ભ્રમલોક ભુલભુલૈયામાં ભમતો આલોક સદા રમતા વિચારની આ વાત દિલ ધડકન ને નવનવ એ હેત છબી ફરતી જ્યમ સરતી રે રેત સદા સરતા સ્પંદનની આ વાત છૂપી અંતરમાં દિવ્યતા અપાર તેજ પુંજ ઝીણી રેખાને પાર સદા વહેતી ઊર્જાની આ વાત વહેતી નદી જેમાં એક સરખું પાણી ક્યારેય ન દેખાય તેમ સરતા જીવનમાં બધું અસ્થાયી છે સંબંધો સ્વપ્નાઓ પ્રેમપાત્રો અને આત્મશક્તિ સર્વ સમય સાથે વહેતા બદલાતા રહે છે એ સમજી ને એ જ વ્યવહારની અપેક્ષા ન રાખવી જોઈએ જો તમે ગંગા નદીનાં કિનારે ઉભા હો તો પ્રત્યેક ક્ષણે એક નવી નદીને જોઇ રહ્યા છો તમને એમ પણ થાયે કે તમે એજ નદી જુઓ છો પણ એક મિનિટ પહેલા તમે જે પાણી જોયું હતું તે તો વહી ગયું છે આમ તમે એક પૂરેપૂરી નવી નદી જુઓ છો જ્યારે આપણું જીવન એક વહેતી નદીની જેમ તીવ્ર ગતિએ વહી રહ્યું છે ત્યારે શું આપણે નકામી અને નજીવી વસ્તુઓ એકત્ર કરી રહ્યા છીએ પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ઉચ્છશ્વાસે પ્રત્યેક જીવાત્માને આપણાં નશ્વર દેહમાં નિવાસ કરવા આપેલી અવધિ વપરાતી જાય છે શ્રી રાધેકાંત દવે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading link by saryu parikh 24 may 2015 1 comment હકીકત ફેર આવે મદમાતી મારા સપનાની રાણી માનતી કહેલું મારી લાગણીઓ જાણી હાથ જ્યારે માંગુ તે ઉમંગે આપતી સાથ જ્યારે ચાહું સંગાથે ચાલતી દીવાના તેજ સમી ઓરડો ઉજાળતી હૈયું મીલાવી મારી આરતી ઉતારતી ફૂલોનો હીંચકો ને પાપણ પલકારતી તીરછી નજરથી એ મુજને ઝૂલાવતી ચોતરફ તારલા ને ઝરમરતી ચાંદની મંજુલ મધુર વાત રૂમઝૂમતી રાતની મેઘધનુષ રંગોના મનરથનો સારથી હોંશે બિરાજે મારી મોહિની માનથી મનમોજે રાચું રૂડી કલ્પનની ક્યારી રકઝક ના કોઈ મારું ધાર્યું કરનારી મનગમતી વાર્તામાં મનહરતી નારી હકીકતની છોરીથી સાવ જ એ ન્યારી તેણીની હકીકત ફેર મારી કલમ અને કલ્પનાની સ્યાહી મારી મરજી પેઠે ચાલે કહાણી વાંસળી વગાડી મને પ્રિયતમ બોલાવે જો હું ના માનું મને અવનવ મનાવે લલિત લતા ઝૂલે હળવે હિંચોળે માધુરી માળા મારા કેશમાં પરોવે મારી કલાને એ હરદમ વખાણે થોડું કરું તોયે બહુ કર્યું માને મુજને શું ગમશે તે વણબોલે જાણે આપે અચંભો મને રુચતું લઈ આણે મારા એક આંસુની કિંમત પિછાણે મીઠું હસીને વળી માફી એ માગે સપનાનો સાયબો મિતભાષી પ્યારો હકિકતના છોરાથી સાવ જ એ ન્યારો આપણી કલ્પના પ્રમાણે વાર્તાના પાત્રો ઢાળી શકીએ ભલે હકિકતમાં એ શક્ય ન બનતુ હોય આમાં ફરિયાદ નથી પણ મૌલિકતાનો આનંદ છે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading link by saryu parikh moist petals a poetic novel 23 may 2015 2 comments by saryu parikh in કાવ્યો isbn 9781681189062 to buy paper book or borrow contact link below to read my novel saryuparikh yahoo com 512 712 5170 amazon barns noble moist petals a poetic novel by saryu parikh sumi was being pulled mercilessly in two directions my first obligation is to respect my father s wishes and make him proud of me but my soul is rebelling fiercely to break away from the confinement of their blind beliefs she found herself as a winsome soul she learned the value of give and take the sprinkle of love spreads near and far she is ready to receive what permeate the hearts i am a person of few words that is why my feelings flow in poetry and i get carried away forgetting the prose or the explanation if a touch cannot electrify a word cannot pacify a whisper can t awaken a look can t touch the heart then rely upon the sweet mundane and ring the bells to wake up the souls 270 pages https www amazon com e b06xys9hh9 ebook editor s notes 1 one of the major strengths of this text is how surprisingly effective the radical message complements to the poetic lyrical nature of the text a technique probably outside your intention to employ that is simply unique and praiseworthy when one must relay a message about nonconforming for all the right reasons a poetic tone is rarely a medium used to relay it it s an irony at which no ordinary writer can easily succeed and i believe you have 2 it s easy to infer you are a learned person you are an insightful person who deserves to be heard your insights throughout your story are well put together and you have the ability to convey your thoughts easily and fluidly for that reason your readers will remember this book and your name 3 another one of the factors that make this story unforgettable and unique and which i found enjoyable is the subtlety of the romance between raju and sumi i found some of their dialogues moving and realistic even if the hands of destiny did play a role in the progress of their relationship the romantic factor is not over the top or melodramatic despite it being a coming of age unlike most of the mainstream young adult books these days congratulations comment thank you saryuben your email always puts a smile on my face i am almost done with the book but prolonging it by reading slow as i m in love with sumi and raju i felt like i was there at all those places while reading it amazing feeling i know i will miss them once i finish this book sonal desai comments by shirley a teacher a classy lady wrote i knew i would love the words written in moist petals but didn t realize the emotional connection i would experience while reading it i had started it before a long trip abroad but left it behind for fear of losing it when i returned i savored the chapters and took my time reading it i had to pause and reflect upon my own life along the way i wondered about how my own experiences would be perceived i enjoyed the journey on searching my own soul as i finished the book this morning i don t know why your words touch me so much but they do please continue to write and share your beautiful insight to others subject book review moist petals author saryu parikh this is an unique and extraordinarily interesting story for several reasons like rare insight into a woman s lives in two different continents and society namely india and usa simple narratives of a growing girl s world in a small town bhavnagar gujarat and later transformation to a new world while maintaining the common thread of love compassion and positive attitude for life the changing environment of a typical hindu brahmin family in the post independent india the pain and struggle of breaking away from the old and adopting the new drive and courage to help others especially women from developing world in the new western society and fulfilling the quest for a meaningful life written in a simple and sensitive way the book will be of much interest and value to both the indian and american societies the stories are juicy and touch the soul easily a must read dr muni mehta padmshree a national award honoree vadodara india chairman glsbiotech com moist petals word share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સદા વહેતી 23 apr 2015 3 comments by saryu parikh in કાવ્યો સદા વહેતી ઊજમ નીરને નિહાળું એક ધ્યાન વચ્ચે છલછલ નિર્જરતી છલકાર સદા વહેતી નદીની આ વાત જીવન માયામાં ભ્રામક વિશ્વાસ વળી અકળાવે અસ્થીર આ શ્વાસ સદા વહેતા સંબંધોની વાત મારા સુખના સોણાનો આ લોક ભુલભુલૈયામાં ભમતો આલોક સદા વહેતા સમયની આ વાત દિલ ધડકન ને નવનવ એ હેત છબી ફરતી જ્યમ સરતી રે રેત સદા વહેતા સ્પંદનની આ વાત છૂપી અંતરમાં દિવ્યતા અપાર તેજપુંજ ઝીણી રેખાને પાર સદા વહેતી ઊર્જાની આ વાત જો તમે નદીનાં કિનારે ઉભા હો તો પ્રત્યેક ક્ષણે એક નવી નદીને જોઇ રહ્યા છો તમને એમ લાગશે ખરું કે તમે એ જ નદી જુઓ છો પણ પહેલા તમે જે પાણી જોયું હતું તે તો વહી ગયું છે આમ તમે એક પૂરેપૂરી નવી નદી જુઓ છો જ્યારે આપણું જીવન એક વહેતી નદીની જેમ તીવ્ર ગતિએ વહી રહ્યુ છે ત્યારે શું આપણે નકામી અને નજીવી વસ્તુઓ એકત્ર કરી રહ્યા છીએ પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ઉચ્છશ્વાસે પ્રત્યેક જીવાત્માને આપણાં નશ્વર દેહમાં નિવાસ કરવા આપેલી અવધિ વપરાતી જાય છે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading 09 apr 2015 4 comments flutter of wings the swan of my soul feels free in flight no right or wrong just the light of delight the crystal clear mind reflects the bluish sky the peace within my reach i simply realize awakened and aware by the nudge of the sun the white swan smoothly flutters wide wings he takes a leap of faith to dance and sing the rays of hope gently pull the shiny string in one unique way swan dedicates the verse his wings are open to embrace the universe a prayer to surrender gives grace to revive the timeless trance in the space of divine live in the moment and forever in eternity no past no future from here to eternity the swan is a symbol of purity and transcendence પાંખોનો ફફડાટ આત્મ હંસની અનેરી આ ઉન્નત ઊડાન ના સત્ય કે અસત્ય સહજ આનંદ ઉજાસ શુભ્ર માનસમાં છાયે પેલું નીલું આકાશ હું જાણુ મનઃશાંતિ મારા અંતરની પાસ દેવ સૂરજને અણસારે જાગૃત સભાન શ્વેત હંસ ધીરે ફફડાવે વિસ્તારે પાંખ ભરે શ્રધ્ધાથી ફાળ થનક નર્તન ને ગાન તેજ આશા કિરણ ચમક આંજે રે આંખ એની આગવી અદાથી હંસ અર્પે છે શ્લોક એની પાંખો ફેલાવી આલિંગે અવલોક પ્રાર્થના સમર્પણ કૃપા શક્તિનો કોષ ના સમય તણી રેખા અલૌકિક આગોશ આ ક્ષણમાં જે જીવ્યા તે એ જ અમરકાળ ના ભૂત કે ભવિષ્ય આ પળ અનંતકાળ pravin shah september 12 2017 3 47 pm રચના ખૂબ સુંદર થઇ છે સરયુબેન આત્મ હંસની ઉન્નત ઉડાન મનનો સહજ આનંદ ઉજાસ શુભ્ર માનસ નીલું આકાશ મન શાંતિ અંતરની પાસ દેવ સુરજ જાગૃત સભાન શ્વેત હંસ પ્રસારે પાંખ કરે નર્તન ગાન આશા કિરણ આંજે આંખ શ્લોક અર્પે ને પાંખમાં આલિંગે અવલોક પ્રાર્થના સમર્પણ ના સમયનું ભાન બસ અલૌકિક આગોશ આ ક્ષણ એ જ અમરકાળ એ જ અનંતકાળ વાહ વાહ વાહ આપની કલ્પના સહજ આવેલ શબ્દોની મીઠાશ અલંકાર પ્રાસ વગેરેએ મન ભરી દીધું થાય કે વારંવાર વાગોળ્યા જ કરીએ આવી રચના ક્યારેક જ વાંચવા મળે છે ખૂબ ખૂબ અભિનંદન comment i find the gujarati version even clearer also remembering kumar gandharv s ud jayega hans akela jag darshan ka mela love munibhai share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading link by saryu parikh પ્રીત ગુંજન ૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ 21 mar 2015 8 comments by saryu parikh in કાવ્યો my two poems were published in the book preet gunjan along with many elite gujarati poets સાહિત્ય મિત્રો isbn 978 93 82712 89 3 પ્રીત ગુંજન ૧૫૦ વર્ષના પ્રણય કાવ્યોનો પ્રતિનિધિ સંગ્રહ સંપાદકઃ ગુણવંત બારવાળિયા ગુંજન નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ email nsmmum yahoo com in મારા આશ્ચર્ય અને આનંદ મારા બે કાવ્યો આ પુસ્તકમાં લેવાયા છે સરયૂ prit gunjan book મારા મામા નાથાલાલ દવેનું કાવ્ય તરસ પાના ૭૭ પર અને સાથે એ જ પુસ્તકમાં મારા કાવ્યો પણ ઉમેરીને આપે મને બહુમાન આપ્યું છે મલ્હાર મેહુલા ને અવનીની અવનવી પ્રીત માદક ને મંજુલ ગવન ગોષ્ઠિની રીત કળીઓને થાય હવે ખીલું સજી સાજ મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ સંતોષે ટીપાથી અંતરની પ્યાસ કણ કણ માટીને મળી એક એક ધાર ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર મીઠો તલસાટ સહે મેહુલાનો માર ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ મને એમ લાગે તું મારો મેઘ રાજ સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ મારો મન મોરલો નાચે થનકાર જ્યારે તું આવે હું સૂણતી મલ્હાર નીતરતી સાંજ આતુર આંખો રે મારી બારણે અથડાય વાટે વળોટે વળી દ્વારે અફળાય ગાજવીજ વર્ષા ને વંટોળો આજ કેમ કરી આવે મારા મોંઘેરા રાજ અરે થંભોને વાયરા આગંતુક આજ રખે એ ન આવે તમ તાંડવને કાજ મૌન મધુ ગીત વિના સંધ્યાનુ સાજ ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ વિખરાયા વાદળા ને જાગી રે આશ પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ ટપ ટપ ટીપાથી હવે નીતરતી સાંજ પિયુજીના પગરવનો આવે અવાજ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મુક્તકો 12 mar 2015 2 comments by saryu parikh in કાવ્યો બેકદર દિલ મારું સાચું મોતી છે કહીને આપ્યું ને બાવલીએ માળામાં પરોવી ને રાખ્યું સંસારી સમજુએ કિંમત આંકી ને પછી તેણે જગના મેળામાં જઈ વેચ્યું દિલના તાર સમાન ધડકનો હોય ત્યાં જ બંધાય અને જળવાય જેને પોતાની ટૂંકી દ્રષ્ટિના લાભમાં જ રસ હોય એ બીજાના અમુલ્ય પ્રેમની કિંમત ના સમજી શકે બસ હવે દિલ મારું એક વાર દઈ ચૂકી જગની ભુલભુલામણીમાં જઈ ચૂકી સ્નેહ ને સમર્પણના મેહ લઈ વાદળ બનીને વરસી ચૂકી પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યા પછી સારા માઠાં અનુભવોથી જાગૃતિ આવે એક સમય એવો આવે કે પોતાની હદ આવી ગઈ છે તેનું ભાન થાય છે share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સરતી રેત 21 feb 2015 3 comments by saryu parikh in કાવ્યો સરતી રેત ગ્રહીને હાથ માતાનો પ્ર અક્ષર પ્રેમનો ભણતો સફળતા સિધ્ધિ પામીને સ્વમાને ગૌરવી ગણતો કનક કંચન સજીને મોહિની કુળ આંગણે આવી અષાઢે દામિની દમકી હ્રદય રસ રાગિની ગાતી મલકની મોહ નગરીમાં લગન લાગી જ કાયામાં અસતની ના કરી દરકાર દોર્યો મત્ત માયામાં સૂકાઈ ડાળ હિમાળે રિસાઈ પલ્લવો ચાલ્યાં સપનની છિપથી મોતી સરી લાચાર થઈ ચાલ્યાં અધૂરાજ્ઞાન અધ રસ્તે ડરે બુજદિલ એ બાવલો વિમાસે કોણ છું હું કાં અનુત્તર ત્રસ્ત માંયલો ફફડતા કૂપમાં પંખી ને કુંઠીત મન પરિધિમાં ના આપ્યું અન્યને તે સુખ સરે છે સરતી રેતીમાં હવે હું રેત ઊંડાણે બની વીરડો ઝમી ઝળકું ઉલેચો વાપરો મુજને તમે હો તૃપ્ત હું મલકું ભૌતિક સુખો મ્હાણ્યા પછીની અવસ્થા સરયૂબહેન નમસ્તે સરસ મજાનું કાવ્ય સરતી રેતની જેમ શબ્દો સરતા રહ્યા અને લય પણ સધાતો રહ્યો અભિનંદન સસ્નેહ વલીભાઈ પ્રિય બહેનશ્રી અાપની ઇ મેઇલ મળી રાજીપો વધ્યો તમે મોકલેલી કવિતા ळगागागा ના ચાર અાવર્તનમાં છે દરેક જોડકાને પોતાનો પ્રાસ છે ઉમદા કવિકર્મ સરસ રચના કુશળ હશો કિશોર મોદીના વંદન jayshri raghunath lokhande says august 9 2015 at 6 04 am jeevan ek sarati ret chhe pan ret ma pan mithi viradi vahe chhe jharanani jem trupt kari shakay reply pragnaju says august 9 2015 at 6 14 am કવિતા લ ગા ગા ગા ના ચાર અાવર્તનમાં છે દરેક જોડકાને પોતાનો પ્રાસ છે સરતી રેતની જેમ શબ્દો સરતા રહ્યા અને લય પણ સધાતો રહ્યો હવે હું રેત ઊંડાણે બની વીરડો ઝમી ઝળકું ઉલેચો વાપરો મુજને તમે હો તૃપ્ત હું મલકું ભૌતિક સુખો મ્હાણ્યા પછીની અવસ્થા માશાલ્લાહ ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં કલાપીના કલાત્મક શબ્દ માળાની થોડી ઝલક સાથે મજાનું ગીત reply sharad shah says august 9 2015 at 4 10 pm સરયૂબેન ખુબ સુંદર રચના સો સો સલામ reply સુરેશ જાની says august 9 2015 at 7 47 pm ફફડતા કૂપમાં પંખી ને કુંઠીત મન પરિધિમાં ના આપ્યું અન્યને તે સુખ સરે છે સરતી રેતીમાં એકદમ સાચી વાત share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window em...
|