If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: www.mitixa.com - ..

site address: mitixa.com redirected to: www.mitixa.com

site title: .

Our opinion (on Friday 21 August 2026 7:44:43 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:

Headings (most frequently used words):

posts, નહીં, recent, મીતિક્ષા, કોમ, ચાહી, શક્યો, છું, ક્યાં, ફાવ્યું, લાગે, રહેવા, દે, પહેલાં, દોડી, આવો, મુક્તકો, sidebar, comments, visitors, have, you, heard, categories, popular, સ્વર્ગારોહણ, tags,

Text of the page (most frequently used words):
નહીં (30), પહેલાં (14), ચાતક (13), comments (12), દોડી (12), આવો (12), રહેવા (12), લાગે (12), #ફાવ્યું (11), views (10), મારી (10), નથી (10), માં (10), હોય (9), ગુજરાતી (8), પછી (8), પ્રાર્થના (7), આવી (7), દક્ષેશ (6), હતી (6), કોઈ (6), જાય (6), ત્યારે (6), હું (6), published (6), admin (6), 2025 (6), મારા (5), જોષી (5), ગઝલ (5), દેસાઈ (5), દવે (5), comment (5), હિંમત (5), તું (5), મીતિક્ષા (4), કોમ (4), પાલનપુરી (4), ગીત (4), ભજનો (4), posts (4), ક્યાં (4), બનતાં (4), સાથે (4), છું (4), leave (4), કોન્ટ્રાકટર (4), વધુ (4), મને (4), ગયો (4), અને (4), ગયા (4), 2026 (4), privacy (3), policy (3), cookies (3), પટેલ (3), શુકલ (3), મુકેશ (3), ઉધાસ (3), ભજન (3), નરસિંહ (3), મહેતા (3), બંધ (3), અન્ય (3), તમને (3), સમય (3), મળે (3), મેં (3), dhruti (3), modi (3), ચાહી (3), email (3), above (3), painting (3), donald (3), zolan (3), વાપરવો (3), શકતો (3), રહી (3), કરો (3), થશે (3), શબ્દો (3), કરવી (3), રીતે (3), હવે (3), થાય (3), કહ્યું (3), એને (3), એના (3), નવું (3), menu (3), the (2), this (2), use (2), you (2), control (2), સૈફ (2), શૂન્ય (2), રાવજી (2), રાજેન્દ્ર (2), યોગેશ્વરજી (2), મુક્તક (2), મનહર (2), બેફામ (2), પુરુષોત્તમ (2), ઉપાધ્યાય (2), ઝવેરચંદ (2), મેઘાણી (2), જગદીશ (2), ગની (2), દહીંવાલા (2), ગંગા (2), સતી (2), રાંદેરી (2), આશા (2), ભોંસલે (2), આદિલ (2), મન્સૂરી (2), અવિનાશ (2), વ્યાસ (2), અનુરાધા (2), પૌંડવાલ (2), અછાંદસ (2), audio (2), નયનને (2), રાખીને (2), ઘટમાં (2), બિરાજતા (2), શ્રીનાથજી (2), સ્તોત્ર (2), ગીતો (2), કરે (2), મરીઝ (2), ઠાકર (2), કવિ (2), આરતી (2), categories (2), કરીએ (2), patel (2), અમે (2), નીકળ્યાં (2), હતાં (2), harendra (2), kadakia (2), recent (2), આવે (2), મુક્તકો (2), શક્યો (2), address (2), enter (2), search (2), આપને (2), વિકટ (2), જ્યારે (2), રંગ (2), છોને (2), વખત (2), ભારી (2), જીવ (2), મારો (2), પ્રભુ (2), તમારી (2), એમાં (2), જીવો (2), ભારત (2), શકે (2), વરસો (2), જાણે (2), માનો (2), મમ્મી (2), જનમાષ્ટમીના (2), પાવન (2), પર્વે (2), થયો (2), એની (2), લીધી (2), કરી (2), ખૂટી (2), mitixa (2), com (2), અમારા (2), ઓગષ્ટ (2), એમની (2), ઘરે (2), મંદિરમાં (2), જવાનો (2), બાવની (2), stroke (2), દિવસ (2), ગઝલો (2), તને (2), મેરા (2), કિન્તુ (2), જતી (2), વેળાના (2), જોવા (2), નજર (2), પ્રેમ (2), એથી (2), કૈં (2), rating (2), mating (2), act (2), letting (2), dating (2), with (2), petting (2), skating (2), setting (2), રચનાઓ (2), open (2), સાહિત્યનું (2), સરનામું (2), theme, period, proudly, powered, wordpress, scroll, top, site, uses, continuing, website, agree, their, find, out, more, including, how, see, here, cookie, હસ્તાક્ષર, સર્જન, મૃત્યુ, તરફથી, પ્રતિકાવ્ય, કંકોત્રી, કંકોતરી, આસિમ, गज़ल, jose, feliciano, garba, death, befaam, tags, વિષ્ણુસહસ્ત્રનામ, રામચરિતમાનસ, મીરાંબાઈના, મહાભારત, ભગવદ્, ગીતા, મહેતાના, ગંગાસતીના, સ્વર્ગારોહણ, 53632, નીલ, ગગનના, પંખેરુ, 56668, મૈત્રીભાવનું, પવિત્ર, ઝરણું, 65736, 75057, રક્ત, ટપકતી, ઝોળી, 75131, 94199, શિવમહિમ્ન, 103508, પ્રિય, પપ્પા, તમારા, વગર, 110111, દેશભક્તિના, 181180, મંગલ, મંદિર, ખોલો, 346549, 122, મોર, બની, થનગાટ, popular, હેમા, હેમંત, ચૌહાણ, હિતેન, આનંદપરા, હંસા, હરીશ, મિનાશ્રુ, હરીન્દ્ર, સોલી, કાપડીયા, સોનાલી, બાજપાઈ, સુરેશ, દલાલ, સુંદરમ્, સાધના, સરગમ, સંકલન, શ્યામલ, સૌમિલ, શૌર્યગીત, શોભિત, વીણેલા, મોતી, વિનોદ, વિનય, ઘાસવાલા, વિડીયો, લતા, મંગેશકર, લઘુકાવ્યો, રુબાઈઓ, રાસબિહારી, રાસ, ગરબા, રમેશભાઈ, ઓઝા, રમેશ, પારેખ, રઈશ, મનિયાર, મેહુલ, સુરતી, મીરાંબાઈ, માધવ, રામાનુજ, સર્વેશ્વરી, મહેન્દ્ર, કપૂર, મહેક, ટંકારવી, મહમદ, રફી, મન્ના, મનોજ, ખંડેરીયા, મણિલાલ, મકરંદ, બાળગીત, બાલુભાઈ, બંસરી, યોગેન્દ્ર, બરકત, વિરાણી, ફિલ્મી, પ્રફુલ્લ, પાર્થિવ, ગોહિલ, પન્ના, નાયક, પંકજ, નિર્મિશ, નિરુપમા, શેઠ, નાઝિર, દેખૈયા, નર્મદ, નજમ, ધૂની, માંડલિયા, દેશભક્તિ, તુષાર, જવાહર, બક્ષી, જલન, માતરી, જગદીપ, નાણાવટી, જગજીત, ચિનુ, મોદી, ગૌરાંગ, ગુંજન, ગાંધી, ગાયક, ખલીલ, ધનતેજવી, કૈલાશ, પંડિત, કૃષ્ણ, કુંદનિકા, કાપડિયા, કુતુબ, આઝાદ, કિશોર, કુમાર, કવિતા, કૃષ્ણમૂર્તિ, કાગ, કરસનદાસ, માણેક, ઓડિયો, ઐશ્વર્યા, મજમૂદાર, ઉમાશંકર, જોશી, આસીમ, આશિત, મુન્શી, અરુણ, દેસાણી, અમૃત, ઘાયલ, અમર, ભટ્ટ, સર્જકો, ગાયકો, અનીલ, અદી, મિરઝા, અતુલ, પુરોહિત, અચલ, हिन्दी, select, category, છાનું, છપનું, ટેરવાનો, સ્પર્શ, કિંતુ, લીલા, જીવનની, શરૂઆત, ડાળખીમાં, ખોબો, ભરીને, પંખીડાને, પીંજરુ, બારણે, ટકોરા, ગમતાંનો, ગુલાલ, નૈયા, ઝૂકાવી, કહેવાય, બને, have, heard, visitors, viren, hitesh, rathod, govid, maru, anila, નંદલાલાને, માતા, જશોદાજી, સાંભરે, રાજેશ, સાચવીને, રાખજો, આડા, આવડે, join, 345, other, subscribers, subscribe, your, receive, notifications, new, sidebar, કૈંક, ઈચ્છાનો, ઉદય, જોતાં, પ્રણય, કેટલી, ઉતાવળ, છતાં, છૂટાં, પડવાનો, ગજામાં, પાંચ, પૈસા, તંગી, રોકડની, ચેક, સંજોગમાં, કશુંયે, પાસે, પ્રભુના, નામનો, બિન્દાસ્ત, બધ્ધે, જેક, વ્યસ્તતાને, વાપરી, ક્ષણોને, કાતરી, ઊંઘને, ઊંઘ, પથારી, પાથરી, હૈયું, ઉદાસ, ગમગીન, રાતોની, રોશની, રંગીન, તમોને, ચાહવાનો, ગુનો, કર્યો, પરત, સંગીન, લખું, બદલે, લખાયું, લખાયેલ, ચિરાયુ, કોઈની, કવિતાનું, કરશો, હરણ, બદનામી, નક્કી, જટાયુ, લાલ, લોહીનું, શરબત, કાશીમાં, મૂકવાની, કરવત, વેળા, સ્પર્શથી, આંગળા, રહે, ઉપાડવા, ગોવર્ધન, પર્વત, વેદનાની, વાત, ભરબપોરે, રાત, શબ્દને, બ્રહ્મ, માનું, મૌનની, રજૂઆત, july, કોન્ટ્રાક્ટર, આંખ, આંસુથી, ઉભરાય, પૂરી, તલસાવો, દર્શનથી, ધન્ય, બનાવો, આકળવિકળ, અંધારું, ઘેરી, વળશે, મારગ, મુજને, જડશે, શ્રદ્ધાદીપ, બુઝાય, સંકટમાં, પ્રાણ, ઉગારો, ચિંતન, ચિંતાનું, અતિ, પ્રબળ, માયા, અટવાયા, ભૂલી, અમેરિકાથી, આવવા, નીકળ્યો, બધાંને, હતું, મોડો, પડું, પ્રભુકૃપાથી, 12મીએ, આવીને, મમ્મીને, કાનમાં, આશિષ, આપવા, ઉઠતો, હાથ, સળવળ્યો, જીવનભરની, દડમજલ, થાક, ખાવા, ઘસઘસાટ, સૂઈ, માત્ર, જીવનના, પાછલા, ઘણાં, એણે, સંતસેવામાં, ખર્ચી, દીઘેલાં, સત્સંગી, પરિવારમાં, સહુ, માસીના, હુલામણા, નામે, દશરથાચલ, પર્વતની, કઠિન, યાત્રા, કરનાર, એકમાત્ર, મહિલા, ફોન, આવ્યો, કહે, શુભ, મૂહૂર્તની, પ્રતિક્ષામાં, ખરેખર, બ્રાહ્મ, મુહૂર્તમાં, ઋગ્વેદના, મંત્રો, વિષ્ણુ, સહસ્ત્રનામ, તથા, ગીતાના, ધ્યાનયોગ, યોગેશ્વરજીનું, મનનીય, પ્રવચન, સાંભળી, અંતમાં, શાંતિપાઠ, ગણતરીની, પળોમાં, અનંતની, વાટ, પકડી, અચેતાવસ્થામાં, કદાચ, વતી, પ્રાર્થનાના, મનની, પૃષ્ઠભૂમિમાં, સજળ, આંખે, ઉતરતાં, શ્વાસમાં, ઘૂંટાતા, રહ્યા, ધીરજ, http, www, chatak, dodi, aavo, mp3, માતુશ્રી, 1940, તારીખ, બ્રાહ્મમુહૂર્તમાં, માતુશ્રીએ, જીવનલીલા, સંકેલી, પવિત્રા, બારસના, દિવસે, વડોદરાના, નવા, સ્વરૂપોની, સ્થાપના, મમ્મીએ, ખુશખુશાલ, ભાગ, લીધો, કાર્યક્રમ, પૂર્ણતા, તરફ, રહ્યો, હતો, ચક્કર, જેવું, અસ્વસ્થતા, વધતાં, હોસ્પિટલ, જવાની, અણસાર, મોટેથી, બોલી, શું, અવાજ, સંભળાવો, બોલો, ભાઈ, મોબાઈલમાં, વગાડે, જાતે, બોલવા, માંડી, વરસે, થયેલ, brain, યાદદાસ્ત, લગભગ, બરાબર, કોઈને, ખાસ, ઓળખતી, હોસ્પિટલમાં, scan, નિદાન, થયું, મેજર, બ્રેઈન, હેમરેજ, icu, ત્રણ, રાખ્યા, આવ્યા, september, સાચ્ચે, માને, લખાવે, મક્તામાં, નામ, તારું, સાવ, પરદેશમાં, સ્થાયી, થયે, થયા, દોસ્ત, જ્યાં, ત્યાં, દેશ, ગાંવ, સ્વભાવે, વૃક્ષની, ઉદારતા, ખોટી, જરૂર, ધૂપની, અકારણ, છાંવ, ચુકવી, દામ, શ્રદ્ધાના, ખરીદી, લેને, ઘરબેઠાં, ફરીને, રોજ, પૂછે, ભાવ, મૂકીશ, જશે, મેલા, હસીન, એટલા, હવામાં, પાંવ, મિત્ર, તારો, ખુદ, ફસાયો, મુસીબતમાં, બતાવા, લાવ્યો, તારા, ઘાવ, સંજોગ, સામે, બાથ, ભીડવા, સજ્જ, નહીંતર, સુનામીના, પ્રદેશોમાં, ચાવ, અલવિદા, સુસ્વાગતમ્, વાચકમિત્રોને, ઈસુનું, વરસ, સર્વ, પ્રકારે, સુખમય, નીવડે, એવી, શુભેચ્છાઓ, હલેસા, ભરોસો, રાખ, કાં, નાવ, દરિયો, પાર, કરવો, જળની, રાવ, december, રસીલી, પાણીપુરી, જેવાં, સપનાં, નયન, ઓર્ડર, લારી, મરીઝનું, પુણ્ય, સ્મરણ, બધો, આધાર, મિલનમાંથી, મળતા, મુહોબ્બતના, પુરાવાઓ, જીવન, ઝાકળ, સમું, શર્ત, ગમતાં, ફૂલ, અત્તર, થવામાં, લાચારી, કહી, તમે, પાછળ, વળી, જોજો, સારી, તબીબો, શસ્ત્રક્રિયાઓ, કરીને, નિપજાવે, કરુણા, લજ્જા, શીલ, વિણ, નારી, કદી, દીકરા, વહુને, જઈને, રહેજો, દીકરી, સંગ, એવો, સાચું, હશે, દરિયાને, નદી, ખારી, ફૂલોના, કૂંડા, મૂકો, ગેલેરીમાં, બહુ, ધારીને, જોશો, તોય, ક્યારી, દિવાલે, કાન, ધરવામાં, સમજદારી, તિરાડો, ભીંત, બારી, february, trp, target, point, method, check, effectiveness, television, coming, together, for, reproductive, purpose, giving, releasing, emotions, meet, someone, intent, building, intimate, relationship, pat, affectionately, caressing, and, touching, gliding, surface, skates, configuration, arrangement, operate, certain, way, મોતને, હરાવી, દેત, શ્વાસને, સેટીંગ, જિંદગી, ટીઆરપી, જેવી, મળી, રેટીંગ, શિષ્ટતાના, ઢાળ, ઊભા, હાશ, સ્કેટીંગ, પીઠ, પસવારી, ઊભી, પેટીંગ, પ્રભુને, ઘણી, એમને, ચેટીંગ, chatting, આંસુઓ, જલદી, રવાના, ગાલને, વેઈટીંગ, waiting, ભમરાને, પહેલી, ફૂલને, ડેટીંગ, મૂળને, મેટીંગ, ડાળને, લેટીંગ, march, મિત્રો, લખેલી, ગઝલનું, સ્વરાંકન, કેવું, લાગ્યું, જરૂરથી, જણાવશો, august, આપની, સર્જકોને, સલામ, આપના, પ્રતિભાવો, સાહિત્ય, જગત, dropdown, માહિતી, સ્વરચિત, વિશે, સ્વાગત, hello, youtube, facebook, mobile, toggle, button, press, skip, content,


Text of the page (random words):
મીતિક્ષા કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું press enter to skip to content મીતિક્ષા કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું open menu mobile menu toggle button facebook youtube hello mitixa com search સ્વાગત મારા વિશે ચાતક સ્વરચિત ગુજરાતી ગઝલો ગીત પ્રાર્થના અને ભજન અન્ય રચનાઓ વધુ માહિતી open dropdown menu ગુજરાતી સાહિત્ય જગત આપના પ્રતિભાવો સર્જકોને સલામ આપની રચનાઓ privacy policy મીતિક્ષા કોમ posts ચાહી શક્યો છું ક્યાં published august 1 2026 by admin મિત્રો મારી લખેલી આ ગઝલનું સ્વરાંકન આપને કેવું લાગ્યું તે જરૂરથી જણાવશો leave a comment ફાવ્યું નહીં published march 1 2026 by admin મૂળને મેટીંગ mating માં ફાવ્યું નહીં ડાળને લેટીંગ letting માં ફાવ્યું નહીં પ્રેમ ભમરાને થયો પહેલી નજર ફૂલને ડેટીંગ dating માં ફાવ્યું નહીં આંસુઓ જલદી રવાના થઈ ગયા ગાલને વેઈટીંગ waiting માં ફાવ્યું નહીં પ્રાર્થના પ્રભુને કરી મેં પણ ઘણી એમને ચેટીંગ chatting માં ફાવ્યું નહીં પીઠ પસવારી તો તક ઊભી રહી પણ પછી પેટીંગ petting માં ફાવ્યું નહીં શિષ્ટતાના ઢાળ પર શબ્દો ઊભા હાશ કે સ્કેટીંગ skating માં ફાવ્યું નહીં જિંદગી ટીઆરપી જેવી મળી ને મને રેટીંગ rating માં ફાવ્યું નહીં મોતને ચાતક હરાવી દેત પણ શ્વાસને સેટીંગ setting માં ફાવ્યું નહીં દક્ષેશ કોન્ટ્રાકટર ચાતક trp tv or target rating point a method to check the effectiveness of an ad on television mating act of coming together for reproductive purpose letting go giving up control or releasing emotions dating meet someone with an intent of building intimate relationship petting stroke or pat affectionately caressing and touching skating act of gliding on a surface with skates setting configuration or arrangement to operate in a certain way above a painting by donald zolan leave a comment નહીં લાગે published february 1 2026 by admin દિવાલે કાન ધરવામાં સમજદારી નહીં લાગે તિરાડો હોય એથી ભીંત કૈં બારી નહીં લાગે ફૂલોના આઠ દસ કૂંડા મૂકો ગેલેરીમાં સાથે બહુ ધારીને જોશો તોય એ ક્યારી નહીં લાગે કહ્યું છે સંગ એવો રંગ એ સાચું હશે કિન્તુ મળે દરિયાને એથી કૈં નદી ખારી નહીં લાગે કદી દીકરા વહુને ઘર જઈને બે દિવસ રહેજો તમારી દીકરી તમને પછી ભારી નહીં લાગે તબીબો શસ્ત્રક્રિયાઓ કરીને છોને નિપજાવે કરુણા પ્રેમ લજ્જા શીલ વિણ નારી નહીં લાગે મરીઝ તો કહી ગયા એના જતી વેળાના જોવા પર તમે પાછળ વળી જોજો નજર સારી નહીં લાગે જીવન ઝાકળ સમું છે શર્ત ગમતાં ફૂલ પર જીવો પછી અત્તર થવામાં કોઈ લાચારી નહીં લાગે રસીલી પાણીપુરી જેવાં ચાતક હોય છે સપનાં નયન ઓર્ડર કરે ક્યાં એમની લારી નહીં લાગે દક્ષેશ કોન્ટ્રાકટર ચાતક કવિ મરીઝનું પુણ્ય સ્મરણ બધો આધાર છે એના જતી વેળાના જોવા પર મિલનમાંથી નથી મળતા મુહોબ્બતના પુરાવાઓ leave a comment રહેવા દે published december 31 2025 by admin અલવિદા 2025 સુસ્વાગતમ્ 2026 સૌ વાચકમિત્રોને ઈસુનું નવું વરસ સર્વ પ્રકારે સુખમય નીવડે એવી શુભેચ્છાઓ હલેસા પર ભરોસો રાખ કાં તો નાવ રહેવા દે જો દરિયો પાર કરવો હો તો જળની રાવ રહેવા દે વિકટ સંજોગ સામે બાથ ભીડવા સજ્જ થા નહીંતર સુનામીના પ્રદેશોમાં જવાનો ચાવ રહેવા દે તું જો કે મિત્ર તારો ખુદ ફસાયો છે મુસીબતમાં બતાવા એને લાવ્યો છે તું તારા ઘાવ રહેવા દે તને જો એમ લાગે કે મૂકીશ તો થઈ જશે મેલા હસીન જો એટલા હો તો હવામાં પાંવ રહેવા દે તું ચુકવી દામ શ્રદ્ધાના ખરીદી લેને ઘરબેઠાં ફરીને રોજ મંદિરમાં પૂછે છે ભાવ રહેવા દે સ્વભાવે વૃક્ષની ઉદારતા ખોટી નથી કિન્તુ જરૂર હો ધૂપની ત્યારે અકારણ છાંવ રહેવા દે તને પરદેશમાં સ્થાયી થયે વરસો થયા ઓ દોસ્ત હવે જ્યાં ત્યાં આ મેરા દેશ મેરા ગાંવ રહેવા દે તું સાચ્ચે એમ માને છે લખાવે છે કોઈ ગઝલો તો મક્તામાં તું ચાતક નામ તારું સાવ રહેવા દે દક્ષેશ કોન્ટ્રાકટર ચાતક above a painting by donald zolan 1 comment એ પહેલાં દોડી આવો published september 1 2025 by admin અમારા માતુશ્રી 1940 2025 તારીખ 16 ઓગષ્ટ 2025 જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મમુહૂર્તમાં અમારા માતુશ્રીએ એમની જીવનલીલા સંકેલી લીધી એ પહેલાં 6 ઓગષ્ટ પવિત્રા બારસના દિવસે વડોદરાના ઘરે મંદિરમાં નવા સ્વરૂપોની સ્થાપના થઈ રહી હતી એમાં મમ્મીએ ખુશખુશાલ ભાગ લીધો કાર્યક્રમ જ્યારે પૂર્ણતા તરફ જઈ રહ્યો હતો ત્યારે મને ચક્કર જેવું આવે છે એમ કહ્યું ને પછી અસ્વસ્થતા વધતાં હોસ્પિટલ લઈ જવાની પળ આવી ત્યારે જાણે અણસાર આવી ગયો હોય એમ મોટેથી બોલી હે પ્રભુ જવાનો સમય આવી ગયો કે શું કોઈ મને પૂ માનો અવાજ સંભળાવો કોઈ બાવની બોલો અને ભાઈ મોબાઈલમાં વગાડે એ પહેલાં જાતે જ બાવની બોલવા માંડી ગયા વરસે થયેલ brain stroke પછી એની યાદદાસ્ત લગભગ નહીં બરાબર હતી એ કોઈને ખાસ ઓળખતી પણ નહીં હોસ્પિટલમાં ct scan પછી નિદાન થયું કે મેજર બ્રેઈન હેમરેજ છે icu માં ત્રણ દિવસ રાખ્યા પછી એને ઘરે લઈ આવ્યા હું અમેરિકાથી ભારત આવવા નીકળ્યો ત્યારે બધાંને એમ હતું કે હું મોડો તો નહીં પડું ને પણ પ્રભુકૃપાથી 12મીએ ભારત આવી ગયો આવીને મમ્મીને કાનમાં કહ્યું કે હું આવી ગયો પણ આશિષ આપવા ઉઠતો હાથ સળવળ્યો નહીં જીવનભરની દડમજલ પછી થાક ખાવા એ ઘસઘસાટ સૂઈ ગઈ હતી હવે તો માત્ર પ્રાર્થના જ થઈ શકે એમ હતી જીવનના પાછલા ઘણાં વરસો એણે સંતસેવામાં ખર્ચી દીઘેલાં સત્સંગી પરિવારમાં સહુ એને માસીના હુલામણા નામે જાણે પૂ મા સાથે દશરથાચલ પર્વતની કઠિન યાત્રા કરનાર એ એકમાત્ર મહિલા હતી પૂ માનો ફોન આવ્યો તો મા કહે મમ્મી શુભ મૂહૂર્તની પ્રતિક્ષામાં છે અને ખરેખર જનમાષ્ટમીના પાવન પર્વે બ્રાહ્મ મુહૂર્તમાં ઋગ્વેદના મંત્રો વિષ્ણુ સહસ્ત્રનામ તથા ગીતાના ધ્યાનયોગ પર યોગેશ્વરજીનું મનનીય પ્રવચન સાંભળી અંતમાં શાંતિપાઠ થયો એની ગણતરીની પળોમાં અનંતની વાટ પકડી લીધી મમ્મી અચેતાવસ્થામાં કદાચ પ્રાર્થના ન કરી શકે તો તો એના વતી પ્રાર્થનાના આ શબ્દો મારા મનની પૃષ્ઠભૂમિમાં સજળ આંખે ઉતરતાં ગયા અને શ્વાસમાં ઘૂંટાતા રહ્યા http www mitixa com audio chatak dodi aavo mp3 મારી હિંમત ખૂટી જાય એ પહેલાં દોડી આવો મારી ધીરજ ખૂટી જાય એ પહેલાં દોડી આવો અતિ પ્રબળ તમારી માયા એમાં જીવો અટવાયા જીવ તમને ભૂલી જાય એ ૨ પહેલાં દોડી આવો મારી હિંમત સંકટમાં પ્રાણ છે મારો પ્રભુ આવી આપ ઉગારો ચિંતન ચિંતાનું થાય એ ૨ પહેલાં દોડી આવો મારી હિંમત અંધારું ઘેરી વળશે મારગ મુજને ના જડશે મારો શ્રદ્ધાદીપ બુઝાય એ ૨ પહેલાં દોડી આવો મારી હિંમત ચાતક ને ના તલસાવો દર્શનથી ધન્ય બનાવો જીવ આકળવિકળ થાય એ ૨ પહેલાં દોડી આવો મારી હિંમત આંખ આંસુથી ઉભરાય એ પહેલાં દોડી આવો મારી પ્રાર્થના પૂરી થાય એ પહેલાં દોડી આવો દક્ષેશ કોન્ટ્રાક્ટર ચાતક 2 comments મુક્તકો published july 1 2025 by admin કૈંક ઈચ્છાનો ઉદય થઈ જાય છે આપને જોતાં પ્રણય થઈ જાય છે કેટલી કરીએ ઉતાવળ ને છતાં છૂટાં પડવાનો સમય થઈ જાય છે ગજામાં પાંચ પૈસા હોય ત્યારે એક વાપરવો ને તંગી હોય રોકડની ત્યારે ચેક વાપરવો વિકટ સંજોગમાં જ્યારે કશુંયે હોય ના પાસે પ્રભુના નામનો બિન્દાસ્ત બધ્ધે જેક વાપરવો વ્યસ્તતાને વાપરી શકતો નથી હું ક્ષણોને કાતરી શકતો નથી ઊંઘને આવી રહી છે ઊંઘ પણ હું પથારી પાથરી શકતો નથી હૈયું ઉદાસ છે વધુ ગમગીન ના કરો રાતોની રોશની વધુ રંગીન ના કરો એક તો તમોને ચાહવાનો મેં ગુનો કર્યો ચાહી પરત મને વધુ સંગીન ના કરો લખું છું ને બદલે લખાયું થશે તો લખાયેલ શબ્દો ચિરાયુ થશે કોઈની કવિતાનું કરશો હરણ તો બદનામી નક્કી જટાયુ થશે રંગ છોને લાલ પણ લોહીનું શરબત હોય નહીં દર વખત કાશીમાં જઈ મૂકવાની કરવત હોય નહીં કોઈ વેળા સ્પર્શથી પણ આંગળા ભારી રહે દર વખત ઉપાડવા ગોવર્ધન પર્વત હોય નહીં વેદનાની વાત કરવી શી રીતે ભરબપોરે રાત કરવી શી રીતે શબ્દને હું બ્રહ્મ માનું છું હવે મૌનની રજૂઆત કરવી શી રીતે દક્ષેશ કોન્ટ્રાકટર ચાતક above a painting by donald zolan leave a comment sidebar search enter your email address to receive notifications of new posts by email email address subscribe join 345 other subscribers recent posts ચાહી શક્યો છું ક્યાં ફાવ્યું નહીં નહીં લાગે રહેવા દે એ પહેલાં દોડી આવો મુક્તકો સાથે લઈ અમે નીકળ્યાં હતાં નથી બનતાં ના આવડે આડા આવે છે recent comments harendra n kadakia on સાચવીને રાખજો dhruti modi on રહેવા દે રાજેશ on નંદલાલાને માતા જશોદાજી સાંભરે dhruti modi on એ પહેલાં દોડી આવો anila patel on એ પહેલાં દોડી આવો harendra n kadakia on મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી govid maru on સાથે લઈ અમે નીકળ્યાં હતાં hitesh rathod on નથી બનતાં viren patel on નથી બનતાં dhruti modi on નથી બનતાં visitors have you heard એમ પણ બને કહેવાય નહીં નૈયા ઝૂકાવી મેં તો મળે ન મળે ગમતાંનો કરીએ ગુલાલ બંધ બારણે ટકોરા નયનને બંધ રાખીને પંખીડાને આ પીંજરુ ખોબો ભરીને મારી કોઈ ડાળખીમાં જીવનની શરૂઆત હતી તમને સમય નથી કિંતુ મારી લીલા ક્યાં છે ટેરવાનો સ્પર્શ છાનું રે છપનું categories categories select category हिन्दी અચલ મહેતા અછાંદસ અતુલ પુરોહિત અદી મિરઝા અનીલ જોષી અનુરાધા પૌંડવાલ અન્ય ગાયકો અન્ય સર્જકો અમર ભટ્ટ અમૃત ઘાયલ અરુણ દેસાણી અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આરતી આરતી મુન્શી આશા ભોંસલે આશિત દેસાઈ આસીમ રાંદેરી ઉમાશંકર જોશી ઐશ્વર્યા મજમૂદાર ઓડિયો કરસનદાસ માણેક કવિ કાગ કવિતા કૃષ્ણમૂર્તિ કિશોર કુમાર કુતુબ આઝાદ કુંદનિકા કાપડિયા કૃષ્ણ દવે કૈલાશ પંડિત ખલીલ ધનતેજવી ગંગા સતી ગઝલ ગની દહીંવાલા ગાયક ગીત ગુંજન ગાંધી ગૌરાંગ ઠાકર ચાતક ચિનુ મોદી જગજીત જગદીપ નાણાવટી જગદીશ જોષી જલન માતરી જવાહર બક્ષી ઝવેરચંદ મેઘાણી તુષાર શુકલ દેશભક્તિ ગીત ધૂની માંડલિયા નજમ નરસિંહ મહેતા નર્મદ નાઝિર દેખૈયા નિરુપમા શેઠ નિર્મિશ ઠાકર પંકજ ઉધાસ પન્ના નાયક પાર્થિવ ગોહિલ પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રફુલ્લ દવે પ્રાર્થના ફિલ્મી ગીતો બરકત વિરાણી બેફામ બંસરી યોગેન્દ્ર બાલુભાઈ પટેલ બાળગીત ભજન મકરંદ દવે મણિલાલ દેસાઈ મનહર ઉધાસ મનોજ ખંડેરીયા મન્ના ડે મરીઝ મહમદ રફી મહેક ટંકારવી મહેન્દ્ર કપૂર મા સર્વેશ્વરી માધવ રામાનુજ મીરાંબાઈ મુકેશ મુકેશ જોષી મુક્તક મેહુલ સુરતી યોગેશ્વરજી રઈશ મનિયાર રમેશ પારેખ રમેશભાઈ ઓઝા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ રાસ ગરબા રાસબિહારી દેસાઈ રુબાઈઓ લઘુકાવ્યો લતા મંગેશકર વિડીયો વિનય ઘાસવાલા વિનોદ જોષી વીણેલા મોતી શૂન્ય પાલનપુરી શોભિત દેસાઈ શૌર્યગીત શ્યામલ સૌમિલ સંકલન સાધના સરગમ સુંદરમ્ સુરેશ દલાલ સૈફ પાલનપુરી સોનાલી બાજપાઈ સોલી કાપડીયા સ્તોત્ર હરીન્દ્ર દવે હરીશ મિનાશ્રુ હંસા દવે હિતેન આનંદપરા હેમંત ચૌહાણ હેમા દેસાઈ popular posts મોર બની થનગાટ કરે 346549 views 122 comments મંગલ મંદિર ખોલો 181180 views 19 comments દેશભક્તિના ગીતો 110111 views 30 comments પ્રિય પપ્પા તમારા વગર 103508 views 54 comments શિવમહિમ્ન સ્તોત્ર 94199 views 48 comments મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી 75131 views 35 comments રક્ત ટપકતી સો સો ઝોળી 75057 views 19 comments નયનને બંધ રાખીને 65736 views 23 comments મૈત્રીભાવનું પવિત્ર ઝરણું 56668 views 18 comments નીલ ગગનના પંખેરુ 53632 views 21 comments સ્વર્ગારોહણ ગંગાસતીના ભજનો ગુજરાતી ભજનો નરસિંહ મહેતાના ભજનો ભગવદ્ ગીતા મહાભારત મીરાંબાઈના ભજનો રામચરિતમાનસ વિષ્ણુસહસ્ત્રનામ tags audio befaam death garba jose feliciano गज़ल અછાંદસ અનુરાધા પૌંડવાલ અવિનાશ વ્યાસ આદિલ મન્સૂરી આશા ભોંસલે આસિમ રાંદેરી કંકોતરી કંકોત્રી ગંગા સતી ગઝલ ગઝલ ગની દહીંવાલા ગીત ગુજરાતી ગુજરાતી ગઝલ ગુજરાતી ગઝલ ચાતક ચાતક જગદીશ જોષી ઝવેરચંદ મેઘાણી દક્ષેશ નરસિંહ મહેતા પુરુષોત્તમ ઉપાધ્યાય પ્રતિકાવ્ય પ્રાર્થના બેફામ ભજન મનહર ઉધાસ મારા તરફથી મુકેશ મુક્તક મૃત્યુ યોગેશ્વરજી રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ શૂન્ય પાલનપુરી સર્જન સૈફ પાલનપુરી હસ્તાક્ષર privacy cookies this site uses cookies by continuing to use this website you agree to their use to find out more including how to control cookies see here cookie policy scroll to the top મીતિક્ષા કોમ privacy policy proudly powered by wordpress theme period
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • Locations of visitors to ...
  • web analytics

Verified site has: 2 subpage(s). Do you want to verify them? Verify pages:

1-2


The site also has references to the 1 subdomain(s)

  mitixa.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Connection close
X-Powered-By PHP/7.4.33
Vary accept, content-type
Content-Type text/html; charset=UTF-8
X-Redirect-By WordPress
Location htt???/www.mitixa.com/
Content-Length 0
Date Fri, 21 Aug 2026 07:44:42 GMT
Server LiteSpeed
Strict-Transport-Security max-age=63072000; includeSubDomains
X-Frame-Options SAMEORIGIN
X-Content-Type-Options nosniff
HTTP/1.1 200 OK
Connection close
X-Powered-By PHP/7.4.33
Vary accept, content-type,Accept-Encoding
Content-Type text/html; charset=UTF-8
Link <htt????/www.mitixa.com/wp-json/>; rel= htt????/api.w.org/
Link <htt????/wp.me/hdFP>; rel=shortlink
Transfer-Encoding chunked
Content-Encoding gzip
Date Fri, 21 Aug 2026 07:44:43 GMT
Server LiteSpeed
Strict-Transport-Security max-age=63072000; includeSubDomains
X-Frame-Options SAMEORIGIN
X-Content-Type-Options nosniff

Meta Tags

title="."
name="robots" content="max-image-preview:large"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="template" content="Period 1.750"
name="generator" content="WordPress 7.0.4"
property="og:type" content="website"
property="og:title" content="મીતિક્ષા.કોમ"
property="og:description" content="ગુજરાતી સાહિત્યનું નવું સરનામું"
property="og:url" content="htt????/www.mitixa.com/"
property="og:site_name" content="મીતિક્ષા.કોમ"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="en_US"

Load Info

page size24831
load time (s)2.241661
redirect count1
speed download11080
server IP 68.66.226.76
* all occurrences of the string "http://" have been changed to "htt???/"