Meta tags:
description= દૂધના હોજમાં મારું એક ચમચી પાણી;
Headings (most frequently used words):
and, this, અને, share, છે, on, of, is, to, srujana, 2017, the, by, હતો, નથી, 2019, along, with, 2016, કાર્યક્રમ, તો, tv, october, aiana, first, કે, from, mehta, કવિશ્રી, ના, present, glofna, sangam, confluence, classical, award, held, we, mohan, com, ઓસમાન, એક, પણ, શું, હું, gift, year, navratri, akahand, garbo, rathin, himali, chitan, nayak, september, 27, તું, july, thar, સૂર, સ્વર, સંગીત, સાથે, નો, april, 23, facebook, page, asia, august, proud, host, tvasia, one, best, most, watched, play, yugpurush, folk, fusion, music, may, newspaper, coverage, 2nd, ceremony, joseph, macwan, foundation, 09, જગદીશ, ક્રિશ્ચિયન, પર, dear, friends, served, મહાત્મા, in, time, will, be, team, an, excellent, pt, bhatt, world, renowned, tabla, call, please, buy, your, tickets, now, paypal, our, contact, ચાલો, આઈના, કલ્ચરલ, ક્લબ, સાત, ગાયક, મીર, માટે, 545, પહેલાં, એમને, ની, આસ્વાદ, અહીં, શ્રી, ભાગ, હક્ક, થયું, પથ્થર, હોય, મારી, પાસે, તાલિમ, કવિવર, ઉમાશંકર, જોષી, નું, પ્રભાવક, ગીત, લૂ, જરી, 21, pathar, dhruje, નિરંજન, ભગત, શબ્દો, ગુર્જરવાણી, june, શબ્દ, સમાગમ, चाँद, से, लिपटी, हुइ, सेी, रात, है, पर, तु, नहीँ, test, see, if, post, automatically, published, masti, ki, pathshala, aishwarya, majmudar, 16, 28, thursday, 25, 19, 11, chalo, gujarat, fame, launched, cultural, club, very, program, was, 10, નવી, તાજી, નોંધપોથી, ભાવ, પ્રતિભાવ, વાગોળાતી, વિધિ, વિભાગપત્રિકા, પ્રુષ્ટ્મણિકા, વખાર, meta, ખણખોતર, મુલાકાતીઓ, સ્થળાતંર, દેશદેશાંતર, જુલાઈ, ૨૦, ૨૦૦૯, પછી, અવર, જવર, fan, મારા, મુખપત્ર, મળો, subscribe, rss, feed, don, miss, show, limited, seats, come, bases, llc, hosting, event, are, looking, for, sponsors, 250, 1000, નાં, gujarati, date, 00, pm, note, light, dinner, location, tagor, hall, 269, cedar, grove, ln, somerset, nj, has, organized, rare, combination, great, musicians, together, stage, vishwa, grammy, winner, padma, bhushan, playing, his, own, discovered, instrument, called, vina, also, known, as, slide, guitar, sitar, maestro, krishna, saxophone, artist, mr, george, brooks, accompanied, talented, player, nihar, so, it, request, you, visiting, http, events, sulekha, fo, or, using, id, srujanashow, gmail, check, availability, number, flyer, અતિ, લોકપ્રિય, સફળ, ગુજરાત, આયોજક, સંસ્થા, દ્વારા, કલબ, શરુ, કરેલ, વર્ષમાં, ઓછામાં, ઓછા, પાંચ, કરશે, કાર્યક્રમોમાં, કલાકારો, સાહિત્યકારો, ખાસ, ભારતથી, પધારશે, દરેક, થી, આઠ, કલાકનો, રહેશે, સભ્યોને, વિશીષ્ટ, ડીનર, અપાશે, કલબનો, પ્રથમ, મા, માતૃભૂમિ, માતૃભાષા, ન્યુ, બ્રૂનસ્વીકના, નિકોલસ, મ્યુઝીક, સેન્ટર, ખાતે, સપ્ટેમ્બરની, ૧૦, તારીખે, રાખવામાં, આવ્યો, કાર્યક્રમમાં, રામલીલા, ફેઈમ, આસમાની, પ્રખ્યાત, લેખક, વક્તા, જય, વસાવડાએ, રંગ, જમાવ્યો, મેમ્બર, થવા, કરવો, phone, 732, 7099732, 7099, email, info, aianausa, મીરને, બે, વખત, સાંભળવાનો, મોકો, મળ્યો, ઘણો, ઓછો, સમય, ફાળવવામાં, આવેલો, હોવાથી, એમની, વિશાળ, ગાયકીના, લાભથી, વંચિત, રહેવું, પડેલું, દરમ્યાન, કાર્યક્રમનો, ભાર, સોંપી, દેવાયો, જે, રંગત, એમણે, જમાવી, અનુભવ, આહલાદક, હોદ્દેદારો, આયોજકોને, અભિનંદન, શુભકામના, લગભગ, વરસ, ઓસમાનનો, અવાજ, સાંભળેલો, એની, રજૂઆત, ત્યારે, બ્લોગ, કરેલી, ફકત, દિલની, સફાઈ, માંગે, કિરીટ, ગોસ્વામી, ફરી, વાગોળીએ, feeds, પ્રા, સિલાસ, પટેલિયા, કલમે, લખાયેલો, કવિતાનો, દૂત, માસિકના, જૂન, ૨૦૧૪ના, અંકમાં, પ્રકાશિત, થયો, માણવા, ક્લિક, કરો, પીડિએફ, ફોર્મેટમાં, વાંચો, બીજી, ઘણી, રચનાઓ, પઠન, સ્વરંકન, સાંભળો, અમર, ભટ્ટને, સંગીતકાર, ઈમુ, દેસાઈ, તેમના, પરિવાર, વિષે, વધુ, જાણકારી, મારે, જુઓ, નીચેનો, વિડિયો, બાઇબલના, પ્રસંગને, ધ્યાનમાં, રાખીને, મેં, અછાંદસ, કવિતા, લખી, હતી, તે, રજૂ, કરવાનો, મોહ, છોડી, શકતો, માણો, પહેલા, પથ્થરનો, નૂતન, વર્ષનો, સૂરજ, ઊગ્યો, પૂર્વે, સાયરન, પોલીસ, એમ્બ્યુલન્સ, બીજું, મર્ડર, લાશશશશ, કુતૂહલ, ચર્ચા, અફ્વાઓ, મર્યો, માર્યો, ડાહ્યો, દોઢડાહ્યો, દેતો, વણમાગી, સલાહ, લોકોને, તમને, નિષ્પાપ, ઉપાડે, જો, દોષીત, હસે, ટોળું, આખુંય, સજીવન, ને, લાશ, ડાહ્યાની, દોઢડાહ્યાની, ઈસુ, તોય, બદલાઈ, ગયો, છું, વ્યભિચારી, બાઈ, ટોળામાં, સામેલ, બન્ધૂક, 47, મિસાઇલ, બોંબ, આત્મહત્યાની, આતંકવાદની,
Text of the page (most frequently used words):
અને (75), ગઝલ (32), opens (30), new (30), window (30), this (26), email (22), નથી (22), ગુજરાતી (20), and (20), whatsapp (20), share (20), print (20), ગીત (18), હું (18), સાથે (17), હોય (17), #ઉમાશંકર (16), તું (15), હતો (15), સંગીત (14), પરંતુ (14), કવિતા (13), jagadishchristian (13), રીતે (13), હતી (13), 2010 (12), શ્રી (12), friend (12), ત્યારે (12), હિમાલી (12), કરી (12), ધીમે (12), like (11), loading (11), વ્યાસ (11), સ્વરાંકન (11), હતું (11), comment (10), 2017 (10), માટે (10), tweet (10), link (10), એમને (10), posted (10), શેર (10), ખૂબ (10), એટલે (10), ધીરે (10), મારા (9), 2019 (9), શબ્દ (9), થાય (9), add (9), નાયક (9), કવિ (9), નહીં (9), છું (9), તથા (9), જાય (9), એમાં (9), અહીં (9), com (8), july (8), august (8), september (8), મારો (8), સમાચાર (8), મારી (8), કાર્યક્રમ (8), મહેતા (8), ઓસમાન (8), the (8), srujana (8), વાત (8), માં (8), કરે (8), આવે (8), with (7), પછી (7), october (7), 2016 (7), સૂર (7), mehta (7), એની (7), એમની (7), એમણે (7), tags (7), ભગવતીકુમાર (7), અમે (7), થયો (7), એવી (7), મને (7), પ્રિયતમની (7), 2009 (6), 2014 (6), uncategorized (6), thar (6), નિરંજન (6), શબ્દો (6), જરી (6), himali (6), aiana (6), દ્વારા (6), mohan (6), bhatt (6), શું (6), એમના (6), વધુ (6), થયું (6), સ્વરબદ્ધ (6), મારે (6), દેસાઈ (6), comments (5), જગદીશ (5), ક્રિશ્ચિયન (5), page (5), april (5), may (5), હેવાલ (5), સાહિત્યકાર (5), coverage (5), રમીએ (5), સ્વર (5), કવિશ્રી (5), ભગત (5), ગુર્જરવાણી (5), rathin (5), કરવાની (5), છતાં (5), મીર (5), પ્રથમ (5), દરેક (5), લોકપ્રિય (5), ગુજરાત (5), along (5), શર્મા (5), શકે (5), જરૂર (5), ઉપર (5), રહ્યા (5), એટલું (5), ઘણી (5), પાસે (5), રજૂ (5), ભટ્ટ (5), તેથી (5), યાદ (5), નંદિની (5), ત્રિવેદી (5), અમર (5), જોશી (5), ગીતના (5), લાભશંકર (5), wordpress (4), દશાની (4), દિશા (4), facebook (4), january (4), june (4), ૨૦૧૦ (4), જન્મ (4), newspaper (4), રથીન (4), જોષી (4), નું (4), year (4), navratri (4), from (4), આપણી (4), સમય (4), હોવા (4), લગભગ (4), કલાકારો (4), music (4), first (4), sangam (4), asia (4), સંગીતકાર (4), રથિન (4), મેં (4), પડે (4), ચાંદ (4), લિપટી (4), પહોંચવું (4), ગઝલનો (4), સાંભળો (4), ગઝલના (4), દીકરી (4), વિશે (4), સરસ (4), હતા (4), બધું (4), લખાઈ (4), મારું (4), સંગીતના (4), બધાં (4), બીજી (4), હિન્દી (4), મળે (4), સાંભળી (4), તરીકે (4), બહુ (4), આવ્યા (4), લખ્યું (4), એવું (4), લીધો (4), દરબાર (4), વિડિયો (4), હતાં (4), naik (4), મોગરો (4), log (3), subscribe (3), now (3), rss (3), feed (3), your (3), જુલાઈ (3), november (3), 2011 (3), 2012 (3), પરિચય (3), આભાર (3), મેકવાન (3), દિલની (3), desai (3), congratulation (3), pravina (3), test (3), see (3), post (3), automatically (3), published (3), pathar (3), dhruje (3), કવિવર (3), પ્રભાવક (3), gift (3), akahand (3), garbo (3), chitan (3), nayak (3), નવી (3), કરવાનો (3), સાત (3), પહેલાં (3), દરમ્યાન (3), અનુભવ (3), આઈના (3), કલ્ચરલ (3), ક્લબ (3), સાહિત્યકારો (3), ખાસ (3), held (3), please (3), award (3), joseph (3), macwan (3), tickets (3), confluence (3), classical (3), will (3), vishwa (3), dear (3), friends (3), glofna (3), present (3), ગાયિકા (3), ક્યાંથી (3), ફૂલના (3), હોઠે (3), તારી (3), હુઈ (3), રાત (3), ભાષામાં (3), ખરેખર (3), એટલી (3), જેમ (3), એમનું (3), ભગવતીભાઈની (3), અન્ય (3), સર્જન (3), પ્રક્રિયા (3), મુંબઈ (3), ત્યારથી (3), ગયો (3), સાવ (3), રહી (3), તકલીફ (3), કર્યું (3), વાર (3), કરું (3), બધી (3), વિના (3), વર્ષની (3), સંગીતની (3), તાલીમ (3), કહે (3), તરત (3), જેમાં (3), પ્રિય (3), હવે (3), અનેક (3), શૈલી (3), સુગમ (3), દેસાઇ (3), મારાં (3), રચનાઓ (3), સાંભળીને (3), પિતા (3), પોતે (3), ઉર્દૂ (3), ફોર્મેટમાં (3), પંક્તિ (3), અથવા (3), એમનાં (3), નામ (3), હાથ (3), રાતની (3), ઈચ્છા (3), જોઈએ (3), પ્રયોગ (3), જાતને (3), તાજેતરમાં (3), ચાંદની (3), આજે (3), હૈયાને (3), સ્વરમાં (3), trivedi (3), vyas (3), પથ્થર (3), વિષે (3), જુઓ (3), ઈમુ (3), ઓઢીને (3), છાયા (3), સૃષ્ટિ (3), ઘેનમાં (3), જંપી (3), પાંખો (3), થંભાવી (3), વિલાય (3), સુધી (3), પરબ (3), કવિની (3), બપોરે (3), ટ્રેનમાં (3), રહે (3), પ્રત્યક્ષ (3), અલ્પવિરામ (3), ઠાકર (3), site (2), website (2), required (2), sign (2), subscribed (2), account (2), create (2), blog (2), posts (2), search (2), for (2), december (2), february (2), 2013 (2), માર્ગ (2), જોસેફ (2), સમારોહ (2), પરમાર (2), દિવસની (2), પૂર્વ (2), સંધ્યાએ (2), jani (2), હ્રદય (2), ફકત (2), સફાઈ (2), chalo (2), gujarat (2), janak (2), સમન્વય (2), ભાવ (2), સમાગમ (2), चाँद (2), लिपटी (2), हुइ (2), सेी (2), रात (2), नहीँ (2), http (2), ખેડાણ (2), અવાજ (2), રજૂઆત (2), કરેલી (2), ગાયક (2), ચાલો (2), ઘણો (2), હોવાથી (2), contact (2), કરવો (2), 732 (2), 545 (2), 7099 (2), ખાતે (2), તારીખે (2), કાર્યક્રમમાં (2), લેખક (2), રંગ (2), કરશે (2), nicholas (2), center (2), cultural (2), club (2), program (2), 2nd (2), ceremony (2), foundation (2), જાની (2), call (2), buy (2), our (2), paypal (2), fusion (2), folk (2), world (2), renowned (2), tabla (2), excellent (2), nihar (2), george (2), brooks (2), krishna (2), team (2), time (2), light (2), served (2), yugpurush (2), મહાત્મા (2), tvasia (2), proud (2), host (2), one (2), best (2), most (2), watched (2), play (2), 00pm (2), masti (2), pathshala (2), aishwarya (2), majmudar (2), ઝમીં (2), બંજર (2), તરફ (2), બરસાત (2), અલગ (2), પ્રયોગો (2), ચોમાસું (2), પડી (2), આવા (2), પુરસ્કૃત (2), નવલકથાઓ (2), રચયિતા (2), સાહિત્યના (2), આજની (2), સરળ (2), સુંદર (2), હોવાને (2), લીધે (2), મહિના (2), લીધી (2), શરૂઆત (2), પ્રેમ (2), સમયે (2), વખતે (2), નાની (2), સતત (2), પસંદ (2), ટેબલ (2), કાગળ (2), બેશક (2), શેરની (2), ક્યારેક (2), કોરા (2), લખવાની (2), ચાર (2), હિમાલીએ (2), કાર્યક્રમો (2), આપે (2), અત્યારે (2), ઊડી (2), નામનું (2), ગાયું (2), રથિનભાઈ (2), અમદાવાદમાં (2), આયોજન (2), કર્યો (2), કવિએ (2), ક્યાંક (2), હિન્દીમાં (2), ગુજરાતીમાં (2), મીરે (2), વાહ (2), આફરીન (2), સહજતાથી (2), પોતાની (2), ગીતને (2), થિયેટર (2), ઘરમાં (2), પાડ્યું (2), રાસબિહારી (2), નાનપણથી (2), ગુરુ (2), ઉત્કૃષ્ટ (2), રહ્યો (2), આખું (2), ચિત્ર (2), ખડું (2), એના (2), લાઈન (2), રૂઆબમાં (2), ચાલે (2), ગાઈ (2), પહેલા (2), આલાપ (2), પ્રહર (2), વોરા (2), કરીને (2), વાતની (2), એનું (2), હ્રદયસ્પર્શી (2), ખબર (2), અમેરિકામાં (2), ગીતો (2), વ્યવસાયે (2), માત્ર (2), ઉત્તમ (2), અંદાજમાં (2), રાગ (2), ઝાલીને (2), રાણીની (2), મદમસ્ત (2), મ્હાલે (2), મનમાં (2), બેસી (2), ચિંતન (2), જેવા (2), કોઈક (2), કદાચ (2), સાહિત્યમાં (2), આટલી (2), મિજાજ (2), ગઝલો (2), જોવા (2), કલમ (2), વાંચો (2), સૂની (2), ભજન (2), વિવિધ (2), ગઝલમાં (2), લઈને (2), આખો (2), ધ્યાનમાં (2), નાજુક (2), ભલે (2), આપણે (2), સ્તબ્ધ (2), વિરહી (2), સરી (2), લાડકી (2), ક્લિક (2), નાયકે (2), નીચે (2), જલસો (2), લેખ (2), પ્રકાશિત (2), nandini (2), તાલિમ (2), સામેલ (2), હક્ક (2), બાઇબલના (2), લખી (2), નીચેનો (2), પરિવાર (2), ભાગ (2), આસ્વાદ (2), સમીક્ષા (2), રચના (2), પ્રસ્તુત (2), amar (2), ઊભી (2), એકલી (2), પ્રિયતમને (2), ઝંખી (2), મધ્યાહ્ન (2), કેરા (2), ઊભું (2), સ્થિર (2), આભપંખી (2), કોકિલા (2), કવિતાઓ (2), ફક્ત (2), ચારુકેશીના (2), સ્વરો (2), ગરમીના (2), આકરા (2), જોશીના (2), વર્ષ (2), નિમિત્તે (2), કમ્પોઝ (2), ગાવાની (2), જુદી (2), જોશીનાં (2), અમારા (2), ભાવવાહી (2), સંબોધન (2), પંક્તિમાં (2), અંક (2), ઠાકરે (2), ફેર (2), રાહ (2), વિપુલ (2), હશે (2), પ્રવાસ (2), બરાબર (2), ઘરે (2), એમનો (2), વિદ્યાર્થી (2), આજના (2), આટલું (2), નાયિકા (2), ઉનાળાની (2), આખી (2), નાયિકાના (2), ઉત્કટ (2), તાપ (2), વિરહની (2), અહેસાસ (2), કરાવે (2), ગીતની (2), માંડીને (2), નજાકત (2), આભમાંથી (2), ગરમીનો (2), વરસતી (2), જોશીનું (2), વયે (2), સંબંધો (2), જયન્ત (2), પંડ્યા (2), પ્રભાવમાં (2), કાવ્ય (2), get, started, design, name, write, collapse, bar, manage, subscriptions, view, reader, report, content, privacy, already, have, join, other, subscribers, top, free, full, feeds, follow, મુખપત્ર, મળો, promote, too, fan, અવર, જવર, દેશદેશાંતર, ૨૦૦૯, સ્થળાતંર, 695, hits, મુલાકાતીઓ, ખણખોતર, entries, meta, march, વખાર, પ્રુષ્ટ્મણિકા, વિચાર, મંથન, વાર્તા, અવનવું, વિભાગપત્રિકા, નયા, માટેનો, વિશેષ, અહેવાલ, અમૃત, સ્મૃતિપર્વ, ઑક્ટોબર, નટુભાઇ, વાગોળાતી, વિધિ, suresh, sapana53, jignesh, મળશે, માગે, aataawaani, nabhakashdeep, poet, હરીશ, દવે, harish, dav, avinash, kada, પ્રતિભાવ, તાજી, નોંધપોથી, www, ભાષાનું, અવિરતપણે, અતૃપ્ત, ખેવનાને, હજુ, જાળવી, રાખી, સત્સંગના, અભાવ, વતનથી, દૂર, પ્રયત્ન, બ્લોગની, મુલાકાત, લેવા, આપનો, older, વરસ, ઓસમાનનો, સાંભળેલો, બ્લોગ, માંગે, કિરીટ, ગોસ્વામી, ફરી, વાગોળીએ, મીરને, વખત, સાંભળવાનો, મોકો, મળ્યો, ઓછો, ફાળવવામાં, આવેલો, વિશાળ, ગાયકીના, લાભથી, વંચિત, રહેવું, પડેલું, કાર્યક્રમનો, ભાર, સોંપી, દેવાયો, રંગત, જમાવી, આહલાદક, હોદ્દેદારો, આયોજકોને, અભિનંદન, શુભકામના, મેમ્બર, થવા, phone, info, aianausa, કલબનો, માતૃભૂમિ, માતૃભાષા, ન્યુ, બ્રૂનસ્વીકના, નિકોલસ, મ્યુઝીક, સેન્ટર, સપ્ટેમ્બરની, રાખવામાં, આવ્યો, રામલીલા, ફેઈમ, આસમાની, પ્રખ્યાત, વક્તા, વસાવડાએ, જમાવ્યો, કલાકનો, રહેશે, સભ્યોને, વિશીષ્ટ, ડીનર, અપાશે, કાર્યક્રમોમાં, ભારતથી, પધારશે, વર્ષમાં, ઓછામાં, ઓછા, પાંચ, અતિ, સફળ, આયોજક, સંસ્થા, કલબ, શરુ, કરેલ, osman, mir, jay, vasavada, વસાવડા, અકિલા, akila, fame, launched, very, was, click, image, watch, raghuveer, chaudhary, indukumar, parmar, રઘુવીર, ચૌધરી, મોહન, ઈન્દુકુમાર, check, availability, number, flyer, using, srujanashow, gmail, events, sulekha, request, you, visiting, grammy, winner, padma, bhushan, playing, his, own, discovered, instrument, called, also, known, slide, guitar, sitar, maestro, saxophone, artist, accompanied, talented, player, vina, has, organized, rare, combination, great, musicians, together, stage, સૃજના, thursday, jajajjaa, location, tagor, hall, 269, cedar, grove, somerset, note, dinner, date, gujarati, નાં, are, looking, sponsors, 250, 1000, don, miss, show, limited, seats, come, bases, llc, hosting, event, per, person, refreshment, available, venue, saturday, place, auditorium, national, road, edison, 08817, after, two, successful, yuhpurush, proudly, presenting, live, concert, ચોતરફ, વીંઝાય, ઝંઝાવાત, બોજ, આહોં, અકેલા, મૈં, ઉઠા, સકતા, પાનખરમાં, બન્યું, રળિયાત, મગર, યાદોં, હરિયાલી, પત્રરૂપે, તરતાં, પારિજાત, મૌસમ, બારિશ, કશ્તી, ડૂબોના, ચાહિએ, આપણાં, બન્નેનાં, અશ્રુઓ, વિચારીએ, સમૃદ્ધ, રચાયાં, ગવાયાં, પ્રકારના, પેઢીને, આકર્ષી, આપણું, ગર્વીલુ, સાંભળવાની, તત્પરતા, બતાવવાની, તેમની, પઝલગઝલ, અઢી, અક્ષરનું, અક્ષરના, ખોટ, અડધા, અક્ષરની, સજન, પૂરજો, તમે, બેસતાં, સોશિયલ, મીડિયા, ફરવા, માંડે, અભેદે, કોઈ, સમીપે, તળેટીથીયે, શિખરે, ઊર્ધ્વે, પ્રતિબદ્ધ, રણજિતરામ, સુવર્ણચંદ્રક, વિજેતા, ઊર્ધ્વમૂલ, અસૂર્યલોક, આકાશમાં, આજીવન, સૂરજની, ઝળહળતા, ક્ષેત્રે, માતબર, પ્રદાન, જોકે, ગઝલોની, તુલનાએ, પ્રમાણમાં, મિશ્ર, સાહિત્યિક, મહત્તા, વધી, શર્માએ, વચ્ચેથી, વિદાય, કવયિત્રી, રીના, મૃદુ, સ્વભાવ, સમાચારના, વાચકો, વાતો, લેખનની, પિતાજીનો, વ્યક્ત, આરંભિક, સંઘર્ષકાળમાં, અંતિમ, ગઝલે, જીવતા, રાખ્યા, કાવ્યસંગ્રહો, વચ્ચે, શાયરી, મનમાંથી, સહજ, પણે, ફૂટી, નીકળતા, સિત્તેરના, દાયકાની, પાછલાં, વર્ષોમાં, પ્રક્રિયાની, સાક્ષી, આંખની, જન્મજાત, રહેવાનું, મગજ, સતર્ક, રહેતું, જીવનના, આખરી, તબક્કામાં, દ્રષ્ટિ, ગુમાવી, ચૂક્યા, પેન, જ્યારે, મગજમાં, ટપકાવી, દેખાતું, બીજો, બોલપેનની, શાહી, સુકાઈ, ખ્યાલ, પાના, પાનાં, પ્રેસમાં, ત્યારપછી, ફરીથી, રાઈટ, મહેનત, બીજાને, ઉઠાવવી, એનો, રંજ, રહેતો, હંમેશા, કહેતા, અસ્તિત્વ, લખું, નકામો, જાઉં, વયથી, હિન્દુસ્તાની, ક્લાસિકલ, મ્યૂઝિક, શીખનાર, લંડનની, ટ્રિનિટી, કોલેજમાંથી, પાશ્ચાત્ય, છેલ્લાં, વર્ષથી, દેશવિદેશમાં, વૈવિધ્યપૂર્ણ, ૧૨થી, ફિલ્મોમાં, કંઠ, આપનાર, ચાલી, રહેલી, ફિલ્મ, કાચિંડો, દિવિજ, ડ્યુએટ, ૨૦૧૫માં, ગ્લોરિયસ, અમેરિકા, શીખી, શીખ્યા, બાદ, બીજે, મહિને, પૂજ્ય, મોરારીબાપુના, સપ્તાહ, કાર્યક્રમનું, પહેલી, ચાહના, પામી, ગિફ્ટેડ, કમ્પોઝર, વિરહના, ભાવની, છેલ્લો, અરેબિક, ઈન્ડિયન, ક્લાસિકલનો, અદ્ભુત, સ્પર્શ, આપીને, સૌથી, મુક્ત, ખૂલે, ગાયાં, ગુજરાતના, યુથ, ફેસ્ટિવલમાં, ગવાય, સહિત, સંગીતપ્રકારો, ગાનાર, કલાકાર, સ્વરાંકનના, મૂળને, વળગીને, અમેઝિંગ, ગાયન, બહેલાવી, બાપે, મ્યુઝિક, લિટરેચરનું, સંપૂર્ણ, વાતાવરણ, પૂરું, વ્યાવસાયિક, પામેલો, કહી, શકું, સેલ્ફ, લર્ન્ડ, મ્યુઝિશિયન, બનવાની, નિષ્ઠાપૂર્વક, ચાલુ, સુપ્રસિદ્ધ, વિભા, મામા, મામી, સુગમસંગીતનો, માહોલ, આદરણીય, પુરુષોત્તમ, ઉપાધ્યાય, આશિત, હેમા, પરેશ, શ્યામલ, સૌમિલ, મુનશી, નયનેશ, નયન, પંચોલીની, મોટો, કશ્યપ, મહેતાનો, નાટ્ય, ઘરોબો, આઇએનટીના, નાટકો, જોયાં, પ્રેમનો, સંગીતસર્જન, ઊંડો, પ્રભાવ, કરૂં, દ્રશ્ય, સર્જનપ્રક્રિયા, આસાન, સાચું, પૂછો, થતું, સામેથી, મૂડ, તાલ, શોધી, બંને, હાર્મોનિયમના, હાઇવે, ચાલીએ, સૂરના, સરનામે, પહોંચાડે, અનોખો, ચેલેન્જ, કરવી, મુખર, સમજાઈ, રંગો, પૂરી, શક્યો, સૌપ્રથમ, 2010માં, દેસાઈએ, કેનેડામાં, પ્રયોગમાં, વન્સમોર, ત્યારબાદ, એને, બનાવી, યુવા, ઇત્યાદિ, કોન્સર્ટમાં, ગાય, પેઢીમાં, દેસાઈના, સર્જનથી, પ્રભાવિત, સ્વરાંકનો, અરેન્જમેન્ટમાંથી, પ્રેરણા, નિપજ્યું, કેવી, ઉત્સાહપૂર્વક, માંડણી, સ્પર્શી, કારણ, મીઠી, નહોતી, અમેરિકાસ્થિત, મહેતાનું, ચલો, કરનાર, સ્થાપકોમાંના, વ્યક્તિ, સંગીતચાહક, સાંભળ્યું, મોડી, બાયોટેક, કન્સલ્ટન્ટ, ચાહક, ઉપાસક, પ્રસારક, રહીને, ગરબા, શાસ્ત્રીય, ભારતીય, સંસ્કૃતિને, યથોચિત, ઉજાગર, વિધિવત્, જેનો, તાદ્રશ, નમૂનો, ગુલામ, અલી, સાહેબની, ગાયકીની, અપાવે, ઉપાડ, બાગેશ્રી, રાગેશ્રીનો, પરાકાષ્ઠાએ, આહિર, ભૈરવના, એવા, જડબેસલાક, વારંવાર, સાંભળ્યાં, શેરોમાં, પ્રેમમાં, એકરાર, ઇનકાર, પ્રણય, મુગ્ધતા, નિષ્ફળતા, પાત્ર, ઉપેક્ષા, વેદના, અસહાયતા, પીડા, અધ્યાત્મ, વિષયો, વણાયેલા, મનુષ્યની, જિંદગી, જોડાયેલા, ગઝલનું, સ્વરૂપ, લોકપ્રિયતાને, વર્યું, કંઈ, જતી, લાઘવ, ઊંડી, દાર્શનિકતા, મૌલિક, અભિવ્યક્તિ, સુંવાળું, હૃદય, વસંતઋતુનો, ગુલઝાર, પાનખરનો, પર્ણપાતી, હિમ, પ્રદેશનો, હૂંફાળો, તડકો, રૂપા, મઢેલ, રાત્રીની, રંગીનીયત, શર્માની, જઈએ, કલાઈડોસ્કોપિક, રંગછટાઓ, પરંપરા, સમકાલીનતા, આધુનિકતાના, ત્રિભેટે, ઊભેલી, અર્થ, બર્થ, વ્યર્થ, ડોબો, બોબો, બલમ, બઝલ, અગડમ્, બગડમ્, પરપોટે, બરપોટે, દરીયો, બરીયો, અક્ષર, બક્ષર, બાગળ, બબ્દો, દ્વિરુક્તિની, અર્થસભર, ગયે, છોડ, સાજન, બિદેસવા, કજરી, સુમસામ, નેજવાં, સોનેટ, ગદ્યકાવ્ય, જેવાં, સ્વરૂપોને, ખેડનારા, વ્યક્તિત્વમાં, કોમળતા, ઋજુતા, ભગવતીભાઇએ, અવનવા, કર્યા, આખે, અંગ્રેજીમાં, આપ્યો, જેમકે, ફીડ, માય, વર્ડ્ઝ, કમ્પ્યુટરાઈઝ્ડ, વર્લ્ડ, વ્રજ, ઉર્દૂનો, ક્યા, બાત, કેવો, બાયલિન્ગ્યુઅલ, દ્વિભાષી, આવો, કાવ્યપ્રકાર, વ્યાખ્યા, પરમેશ્વર, પ્રિયતમા, સાથેની, વાતચીત, જાત, સાથેનો, સંવાદ, સાંભળતી, ઓગાળી, દેતાં, હોઈએ, છીએ, ભાષાની, હરોળની, નાયકના, કંઠે, લિખિત, અદભુત, હાવી, ચૈત્રી, બપોરની, દાહકતામાં, લીલુંછમ, ડિપ્રેશન, પજવી, રહ્યું, રાતે, સ્મરણોએ, કબજો, સાંભળવી, મળવાનો, અવસર, આંસુની, દુઃખો, વહાવી, દઈને, હળવા, નિર્ભાર, જવાનો, પ્રયાસ, યોગાનુયોગે, પૂનમ, તપ્ત, સુંવાળો, લેપ, નાયિકાનું, યાદોમાં, ખોવાયેલું, વ્યાકુળ, હ્રદયમાંથી, ઉઘાડ, એવો, ભાષામાંં, હોવાની, સંભાવના, રાગેશ્રી, બાગેશ્રીનો, નહી, વાંચવામાં, pdf, વાંચી, શકાશો, જલસોના, ૧૦૦, એપિસોડ, ગઝલની, જોવાનું, સાંભળવાનું, રખે, ચૂકતા, સૌજન્ય, થકી, નામે, કરેલો, અમદાવાદ, કાવ્યસંગીત, રથીનનાં, ઐશ્વર્યા, મજમુદાર, સોનિક, સુથાર, કરવામાં, એપ્રિલ, ૨૦૧૯, મુંંબઈ, મેેેગેજીનમાં, હૈયાનેે, નામની, કોલમમાંં, ત્રિવેદીએ, સ્વરનો, મહિમા, દિવસે, jalso, bhagwatikumar, sharma, આતંકવાદની, આત્મહત્યાની, બોંબ, મિસાઇલ, બન્ધૂક, ટોળામાં, વ્યભિચારી, બાઈ, બદલાઈ, તોય, ઈસુ, લાશ, ડાહ્યાની, દોઢડાહ્યાની, ટોળું, આખુંય, સજીવન, દોષીત, હસે, નિષ્પાપ, ઉપાડે, તમને, દેતો, વણમાગી, સલાહ, લોકોને, ડાહ્યો, દોઢડાહ્યો, મર્યો, માર્યો, ચર્ચા, અફ્વાઓ, કુતૂહલ, લાશશશશ, બીજું, મર્ડર, પોલીસ, એમ્બ્યુલન્સ, સાયરન, સૂરજ, ઊગ્યો, પૂર્વે, નૂતન, વર્ષનો, પથ્થરનો, પ્રસંગને, રાખીને, અછાંદસ, મોહ, છોડી, શકતો, માણો, માહિતી, તેમના, જાણકારી, પઠન, સ્વરંકન, ભટ્ટને, માણવા, કરો, પીડિએફ, પ્રા, સિલાસ, પટેલિયા, કલમે, લખાયેલો, કવિતાનો, દૂત, માસિકના, જૂન, ૨૦૧૪ના, અંકમાં, વાંચક, મમતા, લેખન, યોસેફ, ઘણા, કવિઓએ, કેટલાક, પ્રસંગો, બોધવાક્યો, કવિતાની, જેમાંથી, થોડી, વખણાઈ, એમાંની, ભગતની, રચનાને, મ્યુજિક, niranjan, bhagat, gurjarvani, emu, ધ્રૂજે, પરિમલ, ઊડે, ફૂલ, હૈયે, સમાયાં, ધખતો, ધોમ, ધીકે, ધરણીની, કાયાઃ, જીયરો, દુભાય, તદ્દન, સાચી, લખાય, સ્વરબધ્ધ, ગુજરાતીઓએ, સાંભળવા, કાન, કેળવવાની, સાંભળજો, આંખમાંથી, આંસુ, ટપકે, મિજાજમાં, મોરપીંછની, હળવાશ, સુંવાળપ, આપશે, ગૅરંટી, હિમાલીનું, શતાબ્દિ, સર્વાધિક, મળી, અહોભાગ્ય, ત્યાંના, ફરમાઇશ, વન્સ, મોર, અમરભાઇની, ઉઘાડીને, ગાવાનો, મઝા, આવાં, પ્રજા, પહોંચવા, પંચમથી, તાર, સપ્તકના, ષડજથી, સ્વરસંગતિ, કેટલી, શકાય, જાણી, શકો, કાવ્યગાનના, આલબમ, ગીતગંગોત્રી, ખાસ્સું, અનાયાસ, સ્થાયીમાં, કોમળ, નિષાદથી, શરૂ, અનુભવી, શકાશે, કહેવાની, એડવોકેટ, સંગીતમાં, ખૂંપી, ગયેલા, સ્વરકાર, જન્મશતાબ્દિ, 2011માં, કાવ્યોના, આસ્વાદનો, કહ્યું, અદમ્ય, પસંદગી, ગમી, લૂની, ગતિ, બીજીમાં, કોયલના, ઉદાહરણ, જોતી, સ્ત્રીની, ઉક્તિ, આપ્યું, સંદર્ભમાં, સ્વાતિ, બાપુજીએ, વિચારું, આટલો, મળતો, બાપુજીના, રમતી, હોવાનું, અનુભવ્યું, કોઈપણ, સ્થળે, શકતા, રાત્રે, ઊંઘવાની, તૈયારી, કરતા, હોઇએ, લખવા, સજ્જ, હોદ્દાઓ, પડતો, કેટલીય, મહાપ્રસ્થાન, દીર્ઘકાવ્ય, બાના, અસ્થિ, પધરાવવા, ગંગોત્રી, ગયાં, પરત, અસંખ્ય, વિદ્યાર્થીઓ, મિત્રો, શુભેચ્છકો, અમારે, ત્યાં, અવારનવાર, આવીને, શિક્ષકના, જઈને, જમાનામાં, કલ્પનાય, મૂળ, મુદ્દે, જીવનમાં, શક્યા, લાગે, આભપંખીને, અનુભવે, દીધી, શાંત, ધડકનનો, લયબદ્ધ, એકમાત્ર, પ્રિયતમ, અપલક, નેત્રે, પ્રતીક્ષામાં, વિરહિણીની, એકલતા, ઝંખનાની, ક્ષણો, કરતાં, આગથી, તપી, શીતળતાનો, આશા, અભિલાષા, જુએ, વ્હાલમની, તેમણે, ગીતસર્જકે, ગાયકે, લેવો, અનિવાર્ય, નાટ્યાત્મકતાનો, અટકે, વિરામ, સાયલન્સ, સર્જાય, અંતઃકરણમાં, ભાવસંકેત, દર્શાવે, ગીતરચના, રંગમંચને, ડ્રામેટિક, રૂપ, થતા, આરંભ, લયાત્મક, સ્ટ્રકચરલ, બ્યુટીમાં, કેવું, રૂપાંતર, અંતરામાં, દર્શાવ્યું, શતાબ્દી, લખ્યો, તેમાં, આજનું, શિરોમણી, જોશીએ, સંવેદનાસભર, મોગરાનું, સુગંધિત, વ્યક્તિત્વ, નારીહ્રદયનો, સંકેત, એવાં, સચોટ, સાંભળતાં, ઉનાળાનો, વિસરાઇ, ધગધગતા, અંગારા, વરસતા, નમણી, નારના, કેશ, ઝૂલતા, મોગરાની, વલે, સ્વાભાવિક, કલ્પના, વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની, અમદાવાદના, ધોમધખતા, તાપનો, આકરો, જોઈ, કોને, કહેવાય, પરચોય, મેળવી, ગુજરાતમાં, નાનપણમાં, થોડાંક, વર્ષો, વિતાવ્યા, આવી, ભયંકર, ક્યારેય, ડીગ્રી, તાપમાનમાં, ભૂલેચૂકે, બહાર, નીકળ્યાં, ખલાસ, ચામડી, તતડી, ગાત્રો, શીથીલ, દેશભરમાં, હીટવૅવ, પ્રસર્યો, આગને, પ્રતિબિંબિત, કરતું, મધુર, ચંદનના, લેપની, અનુભૂતિ, થયા, ગગનમાંથી, અગનવર્ષા, ત્યારેય, અટકતી, રોમેન્ટિક, સર્જે, કવિહ્રદય, કીડીથી, કમ્પ્યુટર, કલ્પનાનો, ચેતોવિસ્તાર, જેમની, અમારો, ઉછેર, ભોમિયા, ભમવા, ડુંગરા, ગોત્યું, જેટલું, પ્રચલિત, ચૂકાય, એમાંય, ઋતુકાળમાં, બંધ, બેસે, મહાકવિ, કુમળી, સમયાંતરે, પાંગરતો, છેલ્લે, ૧૯૯૦ની, આસપાસ, અમારી, ઈશાને, રમાડવા, સુરતનાં, વાઈસ, ચાન્સેલર્સ, બંગલે, સ્મરણ, ભૂલાય, વર્ચ્યુઅલ, વર્લ્ડમાં, ફેસબુક, વૉટ્સઍપ, સીમિત, ગયા, આટલા, મોટા, સાચવવાની, રીત, આગવી, દાહોદમાં, જ્ઞાનસત્ર, યોજાયું, પિતાજી, વડોદરાથી, માતા, રહ્યાં, તાવથી, મારૂં, શરીર, ધીકતું, તાવની, લવારીમાંય, ઈશાવાસ્યમ, શ્લોક, મોંઢેથી, આશ્ચર્યથી, છેવટે, બોલ્યા, સંસ્કાર, કેટલાં, બાળકોને, મળતા, ગાંધીયુગના, સર્જક, વિવેચક, નવલકથાકાર, સર્વોચ્ચ, પુરસ્કાર, જ્ઞાનપીઠ, એવોર્ડથી, સન્માનિત, સાહિત્યસર્જન, આપણને, અચંબિત, અગાધ, આયખામાં, વ્યાપક, ફલક, સાથેના, અમારાં, સંસ્મરણો, વિશેની, અંગત, લેખકોના, સાહિત્યકારોની, પેઢી, તૈયાર, યુનિવર્સિટીના, ભાષા, સાહિત્ય, ભવનમાં, વિભાગના, અધ્યક્ષ, ભણાવવાની, રસપ્રદ, એકેય, ક્લાસ, બંક, વિસ્ફારિત, આંખે, નિતાંત, ચાહે, સાંભળે, જોશીની, નંદિનીના, ઉપરથી, પિતાજીએ, ૧૦૮, જન્મજયંતી, દિવસથી, પારો, સપાટીને, પાર, તેમનું, આવ્યું, સોળમી, લેખમાં, ઉલ્લેખ, કરાયેલો, પરબનો, વિડીયો, સામે, કોલમ, વાંચેલું, umashankar, joshi, mumbai, samachar, labhsankar, thakar, parashar, navgujarat, samay, harshit, acharya, chintan, હર્ષિત
Text of the page (random words):
ેસવા કજરી સૂની સૂની સુમસામ નેજવાં દ્વિરુક્તિની એમની આ અર્થસભર ગઝલ વાંચો અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો પરપોટે બરપોટે ક્યાંથી દરીયો બરીયો કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્ અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો ભગવતીભાઈની ગઝલો પરંપરા સમકાલીનતા અને આધુનિકતાના ત્રિભેટે ઊભેલી છે ગઝલના શેરોમાં પ્રેમ પ્રેમમાં એકરાર ઇનકાર પ્રણય મુગ્ધતા નિષ્ફળતા પ્રિય પાત્ર દ્વારા ઉપેક્ષા વેદના અસહાયતા પીડા અધ્યાત્મ ચિંતન જેવા અનેક વિષયો વણાયેલા હોય છે જે મનુષ્યની જિંદગી સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે એટલે જ કદાચ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ આટલી બધી લોકપ્રિયતાને વર્યું છે ગઝલ કંઈ એમ જ નથી લખાઈ જતી એમાં લાઘવ ઊંડી દાર્શનિકતા જોઈએ મૌલિક અભિવ્યક્તિ અને સુંવાળું હૃદય પણ જોઈએ ગઝલ એ વસંતઋતુનો ગુલઝાર છે તો પાનખરનો પર્ણપાતી મિજાજ હિમ પ્રદેશનો હૂંફાળો તડકો છે તો રૂપા મઢેલ રાત્રીની રંગીનીયત ભગવતીકુમાર શર્માની ગઝલો પાસે જઈએ તો એમાં કલાઈડોસ્કોપિક રંગછટાઓ જોવા મળે આ ગઝલ મને સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકન ખૂબ જ મીઠી અને હ્રદયસ્પર્શી આ ગઝલ સાંભળી ત્યારે ખબર નહોતી કે આ સ્વરાંકન અમેરિકાસ્થિત રથિન મહેતાનું છે અમેરિકામાં ચલો ગુજરાત દ્વારા આખું ગુજરાત ખડું કરનાર સ્થાપકોમાંના એક વ્યક્તિ તથા સંગીતચાહક તરીકે એમનું નામ બેશક સાંભળ્યું હતું પરંતુ એ ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કરે છે એ ખબર બહુ મોડી પડી વ્યવસાયે બાયોટેક કન્સલ્ટન્ટ રથિન મહેતા માત્ર સંગીતના ચાહક ઉપાસક જ નહીં પ્રસારક પણ છે અમેરિકામાં રહીને ગરબા સુગમ તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને યથોચિત ઉજાગર કરે છે સંગીતની વિધિવત્ તાલીમ ન હોવા છતાં ઉત્તમ સ્વરાંકન કરે છે જેનો તાદ્રશ નમૂનો છે આ ગઝલ ઉ ગુલામ અલી સાહેબની ગાયકીની યાદ અપાવે એવી આ ગઝલનો ઉપાડ જ ઉર્દૂ અંદાજમાં છે પછી તો રાગ બાગેશ્રી રાગેશ્રીનો હાથ ઝાલીને આ ગઝલ રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે પરાકાષ્ઠાએ આહિર ભૈરવના સૂર મનમાં એવા જડબેસલાક બેસી જાય કે વારંવાર આ ગઝલ સાંભળ્યાં કરવાની ઈચ્છા થાય આ સ્વરાંકન નિપજ્યું કેવી રીતે રથિનભાઈ ઉત્સાહપૂર્વક વાતની માંડણી કરે છે મા બાપે થિયેટર મ્યુઝિક અને લિટરેચરનું સંપૂર્ણ વાતાવરણ ઘરમાં જ પૂરું પાડ્યું હતું હું વ્યાવસાયિક કે તાલીમ પામેલો સંગીતકાર નથી પરંતુ જરૂર કહી શકું કે મારી સેલ્ફ લર્ન્ડ મ્યુઝિશિયન બનવાની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક ચાલુ છે ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકારો રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇ મારાં મામા મામી થાય એટલે નાનપણથી જ ઘરમાં સુગમસંગીતનો માહોલ હતો આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય આશિત હેમા દેસાઇ પરેશ ભટ્ટ શ્યામલ સૌમિલ મુનશી નયનેશ જાની અને મારા ગુરુ નયન પંચોલીની ઉત્કૃષ્ટ રચનાઓ સાંભળીને જ મોટો થયો છું મારા પિતા કશ્યપ મહેતાનો નાટ્ય કલાકારો સાથે ઘરોબો રહ્યો હોવાથી આઇએનટીના લગભગ બધાં નાટકો મેં જોયાં છે અને એ થિયેટર પ્રેમનો મારી સંગીતસર્જન પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ છે કવિતા હું એવી પસંદ કરૂં જેમાં દ્રશ્ય હોય તેથી મારી સર્જનપ્રક્રિયા આસાન થઈ જાય સાચું પૂછો તો જેમાં આખું ચિત્ર ખડું થતું હોય એવી કવિતા સામેથી જ મારી પાસે આવે અને સ્વરાંકન પોતે જ એના રંગ મૂડ તાલ પોતાની રીતે શોધી લે છે હું અને કવિતા અમે બંને હાર્મોનિયમના હાઇવે ઉપર સાથે ચાલીએ અને કવિતા મને સૂરના સરનામે પહોંચાડે ચાંદ સે લિપટી ગઝલ સ્વરબદ્ધ કરવાનો અનુભવ એ રીતે અનોખો હતો કે એની એક લાઈન હિન્દીમાં અને બીજી ગુજરાતીમાં મારે માટે ચેલેન્જ એ હતી કે હિન્દી લાઈન મારે હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરવી હતી ગઝલ પોતે જ એટલી મુખર અથવા તો સમજાઈ જાય એવી સરળ હતી કે સહજતાથી હું એમાં સંગીતના રંગો પૂરી શક્યો આ ગઝલ સૌપ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી ત્યારબાદ ઓસમાન મીરે એને વધુ લોકપ્રિય બનાવી અને હવે તો યુવા કલાકારો હિમાલી વ્યાસ આલાપ દેસાઈ પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે સુગમ સંગીતની નવી પેઢીમાં આલાપ દેસાઈના સર્જનથી હું ખૂબ પ્રભાવિત છું ખાસ કરીને એમનાં સ્વરાંકનો અને અરેન્જમેન્ટમાંથી મને ઘણી પ્રેરણા મળે છે હિમાલી વ્યાસ નાયક ગુજરાતી સહિત અનેક સંગીતપ્રકારો સહજતાથી ગાનાર કલાકાર છે તથા દરેક સ્વરાંકનના મૂળને વળગીને પોતાની અમેઝિંગ ગાયન શૈલી દ્વારા ગીતને બહેલાવી શકે છે ચાર વર્ષની વયથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યૂઝિક શીખનાર હિમાલીએ લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પાશ્ચાત્ય સંગીતની તાલીમ લીધી છે તથા છેલ્લાં ૧૫ વર્ષથી દેશવિદેશમાં વૈવિધ્યપૂર્ણ સંગીત કાર્યક્રમો આપે છે ૧૨થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપનાર હિમાલીએ અત્યારે ચાલી રહેલી ફિલ્મ કાચિંડો માં દિવિજ નાયક સાથે ઊડી ઊડી નામનું સરસ ડ્યુએટ ગાયું છે આ ગઝલ વિશે હિમાલી કહે છે ૨૦૧૫માં ગ્લોરિયસ ગુજરાત માં હું અમેરિકા ગઈ હતી ત્યારે રથિનભાઈ પાસે હું આ ગઝલ શીખી હતી શીખ્યા બાદ તરત જ બીજે મહિને અમદાવાદમાં પૂજ્ય મોરારીબાપુના ગઝલ સપ્તાહ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પહેલી વાર મેં રજૂ કરી અને ખૂબ ચાહના પામી હતી રથિન મહેતા ગિફ્ટેડ કમ્પોઝર છે વિરહના ભાવની આ ગઝલનો છેલ્લો શેર હૈ ઝમીં બંજર એમણે અરેબિક અને ઈન્ડિયન ક્લાસિકલનો અદ્ભુત સ્પર્શ આપીને સ્વરબદ્ધ કર્યો છે જે મારો સૌથી પ્રિય શેર છે દરેક શેર અલગ અને મુક્ત રીતે ખૂલે છે કવિએ શેરની શરૂઆત ક્યાંક હિન્દીમાં કરી છે તો ક્યાંક ગુજરાતીમાં ઓસમાન મીરે ગાયાં પછી ગુજરાતના યુથ ફેસ્ટિવલમાં પણ હવે આ ગઝલ ખૂબ ગવાય છે વાહ આફરીન આફરીન આ ગઝલના રચયિતા ભગવતીકુમાર શર્માએ સાત મહિના પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે પરંતુ એમની કવયિત્રી દીકરી રીના મહેતા ભગવતીભાઈની સર્જન પ્રક્રિયા અને મૃદુ સ્વભાવ વિશે મુંબઈ સમાચારના વાચકો સાથે સરસ વાતો શેર કરે છે લેખનની શરૂઆત કરી ત્યારથી જ મારા પિતાજીનો ગઝલ પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો એમના આરંભિક સંઘર્ષકાળમાં તથા અંતિમ સમયે ગઝલે જ એમને જીવતા રાખ્યા હતા 11 કાવ્યસંગ્રહો તથા પુરસ્કૃત નવલકથાઓ વચ્ચે શેર શાયરી તો એમના મનમાંથી સાવ સહજ પણે ફૂટી નીકળતા આજની ગઝલ લગભગ સિત્તેરના દાયકાની છે એ વખતે હું ખૂબ નાની હતી પરંતુ એમના પાછલાં વર્ષોમાં હું એમની સર્જન પ્રક્રિયાની સાક્ષી રહી છું આંખની જન્મજાત તકલીફ હોવા છતાં એમણે સતત શબ્દ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું એમનું મગજ એટલું બધું સતર્ક રહેતું કે જીવનના આખરી તબક્કામાં દ્રષ્ટિ લગભગ ગુમાવી ચૂક્યા હોવા છતાં ટેબલ ઉપર કાગળ અને પેન તો હોય જ અને જ્યારે જે શેર કે કવિતા મગજમાં આવે એ એમાં ટપકાવી લે બેશક એમને દેખાતું તો ન જ હોય એટલે એક શેરની ઉપર બીજો શેર લખાઈ જાય ક્યારેક બોલપેનની શાહી સુકાઈ ગઈ હોય ત્યારે એમને તો ખ્યાલ જ ના આવે કે પાના ઉપર શબ્દો લખાઈ રહ્યા નથી એટલે કોરા ને કોરા પાનાં ઘણી વાર પ્રેસમાં જાય ત્યારપછી ફરીથી લખવાની તથા બધું રિ રાઈટ કરવાની મહેનત હું કરું બીજાને આ બધી તકલીફ ઉઠાવવી પડે એનો એમને ઘણો જ રંજ રહેતો પરંતુ એ હંમેશા કહેતા કે શબ્દ વિના મારું અસ્તિત્વ છે જ નહીં લખું નહીં તો સાવ નકામો થઈ જાઉં આવા પ્રતિબદ્ધ સાહિત્યકાર રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા પુરસ્કૃત નવલકથાઓ ઊર્ધ્વમૂલ અસૂર્યલોક ના રચયિતા ભગવતીકુમાર શર્મા સાહિત્યના આકાશમાં આજીવન સૂરજની જેમ ઝળહળતા રહ્યા ગઝલ ક્ષેત્રે એમનું માતબર પ્રદાન છે આજની ગઝલ જોકે ભગવતીભાઈની અન્ય ગઝલોની તુલનાએ પ્રમાણમાં સરળ છે પરંતુ સુંદર સ્વરાંકન તથા મિશ્ર ગઝલ હોવાને લીધે એની સાહિત્યિક મહત્તા વધી જાય છે એમની આ ગઝલનો શેર સાંભળો અધ માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે તળેટીથીયે શિખરે પહોંચવું છે કોઈ રીતે સમીપે પહોંચવું છે હું તું તે ના અભેદે પહોંચવું છે તેમની આ પઝલગઝલ અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે ખોટ પડી અડધા અક્ષરની સજન પૂરજો તમે તો એટલી લોકપ્રિય છે કે ચોમાસું બેસતાં જ સોશિયલ મીડિયા ઉપર ફરવા માંડે છે આમ એ રીતે વિચારીએ તો આપણી ભાષામાં શું સમૃદ્ધ ગીત ગઝલ રચાયાં છે અને ગવાયાં છે આ પ્રકારના પ્રયોગો ખરેખર નવી પેઢીને ગુજરાતી સંગીત તરફ આકર્ષી શકે છે બસ એમણે આપણું જ ગુજરાતી ગર્વીલુ સંગીત સાંભળવાની તત્પરતા બતાવવાની જરૂર છે ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં ફૂલના હોઠે ય તારી વાત છે પણ તું નથી આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે હર તરફ બરસાત હી બરસાત હૈ પર તૂ નહીં મૌસમ એ બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ પત્રરૂપે તરતાં પારિજાત છે પણ તું નથી હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ પાનખરમાં રણ બન્યું રળિયાત છે પણ તું નથી બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે પણ તું નથી કવિ ભગવતીકુમાર શર્મા સંગીતકાર રથિન મહેતા ગાયિકા હિમાલી વ્યાસ નાયક share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading this is a test to see if this post automatically published on facebook page april 23 2019 posted by jagadishchristian in uncategorized add a comment this is a test to see if this post automatically published on facebook page share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading srujana along with tv asia present masti ki pathshala aishwarya majmudar august 16 2017 posted by jagadishchristian in uncategorized add a comment dear friends this year after two successful program sangam and yuhpurush srujana is proudly presenting masti ki pathshala aishwarya majmudar live in concert place tv asia auditorium 76 national road edison nj 08817 saturday august 19 2017 8 00pm tickets will be available at the venue 7 00 to 8 00pm 35 00 per person with light refreshment share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading srujana is proud to host and present along with glofna and tvasia one of the best and most watched play yugpurush july 28 2017 posted by jagadishchristian in uncategorized add a comment dear friends don t miss this show limited seats first come first served bases srujana llc is hosting this event along with glofna and tv asia we are looking for sponsors from 250 to 1000 srujana along with glofna and tvasia is proud to host and present one of the best and most watched play yugpurush મહાત્મા નાં મહાત્મા in gujarati date august 6 2017 time 5 00 pm note light dinner will be served location tagor hall 269 cedar grove ln somerset nj jajajjaa share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading sangam confluence of classical folk and fusion music by srujana on thursday may 25 2017 may 19 2017 posted by jagadishchristian in સંગીત uncategorized tags સૃજના george brooks nicholas music center nihar mehta pr vishwa mohan bhatt pt vishwa pt krishna mohan bhatt srujana tv asia add a comment dear friends team srujana has organized an excellent and rare combination of great musicians team first time together on stage pt vishwa mohan bhatt is grammy award winner and padma bhushan 2017 playing his own discovered instrument called mohan vina also known as slide guitar along with world renowned sitar maestro pt krishna mohan bhatt and world renowned saxophone artist mr george brooks tabla will be accompanied by an excellent and talented tabla player nihar mehta so we call it sangam a confluence of classical fusion and folk music we request you to please buy your tickets now by visiting http events sulekha com sangam confluence of classical fo or by using paypal our paypal id is srujanashow gmail com please call in to check the availability and buy your tickets now our contact number is on flyer share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading newspaper and tv coverage of the 2nd award ceremony held by joseph macwan foundation on october 09 2016 october 11 2016 posted by jagadishchristian in કાર્યક્રમ ગુજરાતી સાહિત્યકાર સમાચાર હેવાલ tags ઈન્દુકુમાર જાની જોસેફ મેકવાન ડો મોહન પરમાર રઘુવીર ચૌધરી dr mohan parmar indukumar jani joseph macwan raghuveer chaudhary 2 comments newspaper and tv coverage of the 2nd award ceremony held by joseph macwan foundation on october 09 2016 please click on the image to watch dd tv coverage share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading chalo gujarat fame aiana launched aiana cultural club and the very first program was held on september 10 2016 october 1 2016 posted by jagadishchristian in કવિતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્યકાર સંગીત સમાચાર હેવાલ tags aiana aiana cultural club akila અકિલા આઈના કલ્ચરલ ક્લબ ઓસમાન મીર જય વસાવડા jay vasavada nicholas music center osman mir add a comment અતિ લોકપ્રિય અને સફળ કાર્યક્રમ ચાલો ગુજરાત ના આયોજક aiana સંસ્થા દ્વારા આઈના કલ્ચરલ કલબ શરુ કરેલ છે ક્લબ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ કાર્યક્રમ કરશે કાર્યક્રમોમાં કલાકારો અને સાહિત્યકારો ખાસ ભારતથી પધારશે દરેક કાર્યક્રમ સાત થી આઠ કલાકનો રહેશે અને સભ્યોને વિશીષ્ટ ડીનર અપાશે કલબનો પ્રથમ કાર્યક્રમ મા માતૃભૂમિ અને માતૃભાષા ન્યુ બ્રૂનસ્વીકના નિકોલસ મ્યુઝીક સેન્ટર ખાતે સપ્ટેમ્બરની ૧૦ તારીખે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રામલીલા ફેઈમ આસમાની ગાયક ઓસમાન મીર અને પ્રખ્યાત લેખક વક્તા જય વસાવડાએ રંગ જમાવ્યો હતો મેમ્બર થવા માટે aiana નો contact કરવો phone 732 545 7099 732 545 7099 email info aianausa com ઓસમાન મીરને આ પહેલાં એક બે વખત સાંભળવાનો મોકો મળ્યો હતો પણ એમને ઘણો ઓછો સમય ફાળવવામાં આવેલો હોવાથી એમની વિશાળ ગાયકીના લાભથી વંચિત રહેવું પડેલું પણ આ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમનો ભાર એમને જ સોંપી દેવાયો અને જે રંગત એમણે જમાવી એ અનુભવ આહલાદક હતો આઈના કલ્ચરલ ક્લબ ના હોદ્દેદારો અને આયોજકોને અભિનંદન અને શુભકામના લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભળેલો અને એની રજૂઆત ત્યારે આ બ્લોગ પર કરેલી ફકત દિલની સફાઈ માંગે છે કવિશ્રી કિરીટ ગોસ્વામી અને ગાયક ઓસમાન મીર ચાલો ફરી વાગોળીએ share this email a link to a friend opens in new window email tweet print opens in new window print share on whatsapp opens in new window whatsapp like loading older posts search જગદીશ ક્રિશ્ચિયન આપણી ભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની એક અતૃપ્ત ખેવનાને હજુ જાળવી રાખી છે સમય સત્સંગના અભાવ અને વતનથી દૂર હોવા છતાં થાય તે કરવાનો પ્રયત્ન છે મારા બ્લોગની મુલાકાત લેવા માટે આપનો આભાર http www jagadishchristian com નવી તાજી નોંધપોથી a gift on this year navratri akahand garbo from rathin mehta himali chitan nayak કવિવર ઉમાશંકર જોષી નું પ્રભાવક ગીત લૂ જરી તું pathar thar thar dhruje કવિશ્રી નિરંજન ભગત ના શબ્દો સૂર સ્વર સંગીત સાથે ગુર્જરવાણી શબ્દ સંગીત અને સૂર સ્વર નો સમાગમ चाँद से लिपटी हुइ सेी रात है पर तु नहीँ this is a test to see if this post automatically published on facebook page ભાવ પ્રતિભાવ શબ્દ સંગીત અને સૂર on સમન્વય રથીન મહેતા અને pravina on ઘર ઘર રમીએ jagadishchristian on ઘર ઘર રમીએ pravina on ઘર ઘર રમીએ jagadishchristian on ઘર ઘર રમીએ pravina avinash kada on ઘર ઘર રમીએ હરીશ દવે harish dav on congratulation to my friend an congratulation to my on congratulation to my friend an mr janak desai on mr janak desai a poet nabhakashdeep on newspaper and tv coverage of t aataawaani on newspaper and tv coverage of t chalo gujarat on ફકત દિલની સફાઈ માગે છે jignesh on માર્ગ મળશે હે હ્રદય જન sapana53 on જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ ઓગ suresh jani on જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ ઓગ વાગોળાતી વિધિ નયા માર્ગ માટેનો વિશેષ અહેવાલ જોસેફ મેકવાન અમૃત સ્મૃતિપર્વ સમારોહ ઑક્ટોબર ૨૩ ૨૦૧૦ શ્રી નટુભાઇ પરમાર વિભાગપત્રિકા અવનવું કવિતા કાર્યક્રમ ગઝલ ગુજરાતી સાહિત્યકાર મારી કવિતા મારી વાર્તા વિચાર મંથન સંગીત સમાચાર હેવાલ uncategorized પ્રુષ્ટ્મણિકા આભાર મારો પરિચય વખાર september 2019 july 2019 june 2019 april 2019 august 2017 july 2017 may 2017 october 2016 september 2016 november 2014 august 2014 july 2014 april 2014 february 2014 january 2014 july 2013 june 2013 september 2012 may 2012 january 2012 september 2011 august 2011 january 2011 december 2010 november 2010 october 2010 september 2010 august 2010 july 2010 june 2010 may 2010 april 2010 march 2010 february 2010 january 2010 december 2009 november 2009 october 2009 september 2009 august 2009 july 2009 meta create account log in entries feed comments feed wordpress com ખણખોતર search for મુલાકાતીઓ 62 695 hits સ્થળાતંર દેશદેશાંતર જુલાઈ ૨૦ ૨૦૦૯ પછી અવર જવર facebook fan page દશાની દિશા promote your page too મારા મુખપત્ર પર મળો follow this blog subscribe rss feed rss posts rss comments feeds full comments create a free website or blog at wordpress com top subscribe subscribed જગદીશ ક્રિશ્ચિયન દશાની દિશા join 36 ...
|