Meta tags:
Headings (most frequently used words):
links, quick, announcements, latest, news, important, smt, patel, arts, college, palasar, naac, accredited, group, our, courses, contact, us,
Text of the page (most frequently used words):
પ્રવેશ (16), સાથે (13), ફોર્મ (10), sem (9), તમામ (9), સેમ (9), માં (9), અને (9), #palasar (8), 2025 (7), smt (7), patel (7), arts (7), college (7), 2024 (7), feedback (7), and (6), વિદ્યાર્થીઓને (6), પ્રિન્ટ (6), નકલ (6), કોલેજમાં (6), નોંધ (6), વિદ્યાર્થીઓએ (6), principal (6), student (6), admission (5), ખાસ (5), સુધીમાં (5), માર્કશીટ (5), ફરજીયાત (5), links (4), એડમિશન (4), ઉપર (4), તથા (4), મેળવી (4), જેની (4), લેવી (4), નંબર (4), gcas (4), ભરી (4), ફોટો (4), હોય (4), seminar (4), news (4), here (4), download (4), files (4), iqac (4), nss (4), code (3), faculty (3), જણાવવાનું (3), માટેની (3), દરેક (3), વિદ્યાર્થીએ (3), નીચે (3), કરી (3), રૂબરૂ (3), લેવાનો (3), રહેશે (3), પછીથી (3), abc (3), વર્ષ (3), પોર્ટલ (3), થયેલ (3), સર્વે (3), જાણ (3), કરવી (3), માટે (3), લાવવી (3), પાસપોર્ટ (3), તેવા (3), date (3), click (3), for (3), naac (3), other (3), sports (3), 02734 (2), 263426 (2), contact (2), quick (2), home (2), our (2), પૂર્ણ (2), કરેલ (2), રેગ્યુલર (2), ભરવાની (2), કોલેજની (2), વેબ (2), સાઈડ (2), www (2), prpacp (2), org (2), ભરીને (2), કાઢ્યા (2), બાદ (2), બાજુમાં (2), fee (2), ક્લીક (2), સબમિટ (2), આપવું (2), આગળની (2), આધાર (2), કાર્ડની (2), તેમજ (2), છેલ્લી (2), ભર્યાની (2), રસીદની (2), જોડીને (2), આવી (2), મળશે (2), નહીં (2), ગંભીર (2), ફરજિયાત (2), લખવો (2), આર્ટ્સ (2), કોલેજ (2), પલાસરમાં (2), ભરેલ (2), પ્રમાણપત્ર (2), અસલ (2), જરૂરી (2), મેળવવાનો (2), બાકી (2), રહી (2), ગયેલ (2), portal (2), યુનિવર્સિટી (2), પરીક્ષામાં (2), એટીકેટી (2), નાપાસ (2), ૨૦૨૪ (2), ટ્રાયલની (2), સાઈઝનો (2), પરીક્ષા (2), આવીને (2), જવું (2), સંબંધિત (2), સ્કોલરશીપ (2), નોટિસ (2), 2026 (2), જૂના (2), require (2), position (2), vacant (2), the (2), library (2), ssr (2), research (2), report (2), syllabus (2), council (2), system (2), institutional (2), information (2), academic (2), achivement (2), incentives (2), capacity (2), activities (2), room (2), copyright, all, rights, reserved, design, developed, nivaan, infotech, mobile, 94265, 21854, phone, postal, 384235, taluko, chansma, district, patan, shelavi, railway, station, event, trust, courses, 1માં, 25માં, ઇચ્છુક, જેમણે, સદર, યાદીમાં, સમાવેશ, શ્રીમતી, પટેલ, સ્વીકારવાની, કામગીરી, શરૂ, પોતાના, મિત્રો, સંબંધી, અન્ય, મેળવવા, માંગતા, નીચેની, વિગતો, પ્રથમ, રાઉન્ડમાં, પસંદગી, લેવો, માટેનો, ઓફર, લેટર, ઉપરથી, કાઢીને, ફોર્મની, શાળા, છોડ્યાનું, ધોરણ, આધારકાર્ડ, આવકનો, દાખલો, જાતિનું, ટ્રાયલ, સર્ટિફિકેટ, ઇમેલ, આઇડી, સાથેનો, મોબાઈલ, કોપી, સાઇઝ, ભાઈઓ, 1700, બહેનો, 1100, માત્ર, રોકડા, સ્વીકારવામાં, આવશે, સુધી, દર્શાવેલ, લિંક, ક્લિક, રજીસ્ટ્રેશન, કરવું, ૨૮૫, ૩૩૫, link, important, અગાઉના, વર્ષોમાં, અનુક્રમે, અભ્યાસ, કર્યો, જેમનો, બીજાસત્રમાં, માર્કશીટો, કુલ, દિવસમાં, એનરોલમેંટ, 2011, 2019, latest, application, form, post, clcik, description, title, announcements, innovation, club, cycle, photo, gallery, undertaking, mou, scholarship, aishe, more, brochure, self, declaration, api, workshop, activity, aqars, assessment, credentials, minutes, queries, formation, related, document, alumni, 2022, 2021, 2020, satisfications, survey, feedbackform, use, ict, power, point, presentation, video, lectures, contents, welfare, schemes, students, results, old, questions, papers, forms, reforms, continuous, interval, evalution, cie, level, prospects, corner, youth, festival, unnat, bharat, abhiyan, gold, medal, university, paper, setter, examiner, physical, education, sociology, sanskrit, gujarati, departments, career, councelling, buiulding, skills, enhancement, initiatives, entry, service, parent, meetings, unit, test, saptdhara, extension, building, curricular, best, practies, events, activites, sanitary, pad, machine, solar, roof, diamond, policing, parking, canteen, hall, smart, classroom, computer, lab, english, language, laboratory, center, office, girls, indoor, games, collage, campus, facilities, ethics, conduct, core, values, committee, procedures, policies, maintaining, distinctiveness, annual, donors, management, staff, profile, honorable, principals, desk, vision, mission, hand, book, about, accredited, group, login, artscollegepalasar, gmail, com, address, prpatelartscollege, yahoo,
Text of the page (random words):
smt p r patel arts college palasar 02734 263426 artscollegepalasar gmail com address prpatelartscollege yahoo in login smt p r patel arts college palasar naac accredited b group home information about us hand book vision mission principal desk honorable principals staff profile management donors annual report institutional distinctiveness procedures and policies for maintaining academic committee our core values code of conduct code of ethics facilities collage campus library faculty incentives sports and indoor games girls room nss office nss room research center english language laboratory computer lab smart classroom seminar hall canteen parking diamond policing solar roof system sanitary pad machine activites events best practies co curricular activities capacity building extension activities nss sports saptdhara unit test parent s meetings entry in service capacity buiulding and skills enhancement initiatives career councelling faculty and student incentives other departments gujarati sanskrit sociology physical education university paper setter examiner achivement academic achivement gold medal sports nss unnat bharat abhiyan youth festival student corner information council prospects 2 5 1 reforms in continuous interval evalution cie system at the institutional level forms old questions papers results student council syllabus welfare schemes for students other links contact e contents video lectures power point presentation use of ict feedback student feedbackform student satisfications survey feedback 2020 21 feedback 2021 22 feedback 2022 23 alumni feedback feedback on syllabus feedback report iqac naac related document formation of iqac ssr queries iqac minutes assessment and credentials aqars activity iqac workshop seminar api self declaration other admission 2025 26 admission brochure ma student portal more aishe research scholarship mou undertaking photo gallery naac cycle 2 ssr n i r f library innovation club seminar 2026 announcements title description clcik here to download files application form for the post of principal palasar position vacant principal click here to download files position vacant principal smt p r patel arts college palasar click here to download files require principal at smt p r patel arts college palasar require principal at smt p r patel arts college palasar click here to download files latest news date 2025 08 14 news સ્કોલરશીપ વર્ષ 2025 26 ની નોટિસ date 2025 05 15 news જૂના એનરોલમેંટ 2011 થી 2019 બી એ સેમ 1 2 ૩ 4 5 6 માં યુનિવર્સિટી પરીક્ષામાં એટીકેટી કે નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ તા 05 06 2025 સુધીમાં તમામ ટ્રાયલની માર્કશીટ પાસપોર્ટ સાઈઝનો ફોટો અને પરીક્ષા ફી સાથે રૂબરૂ કોલેજમાં આવીને ફોર્મ ભરી જવું સાથે સંબંધિત વિદ્યાર્થીઓને પણ જાણ કરવી જેની સર્વે નોંધ લેવી date 2024 11 06 news અગાઉના વર્ષોમાં આ કોલેજમાં અનુક્રમે b a sem 1 5 માં અભ્યાસ કર્યો હોય અને જેમનો બીજાસત્રમાં b a sem 2 6 માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ હોય તેવા જૂના વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ ફોર્મ સાથે જરૂરી તમામ માર્કશીટો લઈ તા 28 11 2024 પછીથી કુલ 5 દિવસમાં ફી ભરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે important links seminar 2026 link સ્કોલરશીપ વર્ષ 2025 26 ની નોટિસ બી એ સેમ 1 ૩ અને ૫ માં યુનિવર્સિટી પરીક્ષામાં એટીકેટી કે નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ તા ૧૧ ૦૯ ૨૦૨૪ થી ૨૧ ૦૯ ૨૦૨૪ સુધીમાં તમામ ટ્રાયલની માર્કશીટ પાસપોર્ટ સાઈઝનો ફોટો અને પરીક્ષા ફી સેમ ૧ અને સેમ ૩ ના રૂ ૨૮૫ તથા સેમ ૫ ના રૂ ૩૩૫ સાથે કોલેજમાં આવીને ફોર્મ ભરી જવું સાથે સંબંધિત વિદ્યાર્થીઓને પણ જાણ કરવી જેની સર્વે નોંધ લેવી ba sem 1 માં પ્રવેશ મેળવવાનો બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓએ તા 04 07 2024 થી તા 06 07 2024 સુધી આ નીચે દર્શાવેલ લિંક ઉપર ક્લિક કરી આ gcas portal ઉપર રજીસ્ટ્રેશન કરવું બી એ સેમ 1માં આર્ટ્સ કોલેજ પલાસરમાં વર્ષ 2024 25માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ જેમણે gcas પોર્ટલ પર ફોર્મ ભરેલ છે અને સદર યાદીમાં સમાવેશ થયેલ સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે શ્રીમતી પી આર પટેલ આર્ટ્સ કોલેજ પલાસરમાં બી એ સેમ 1 માં પ્રવેશ માટેની ફી સ્વીકારવાની કામગીરી શરૂ થયેલ છે તો દરેક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સંબંધી તથા અન્ય ba sem 1 માં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓને ખાસ જાણ કરવી પ્રવેશ માટે નીચેની વિગતો સાથે કોલેજમાં આ પ્રથમ રાઉન્ડમાં પસંદગી થયેલ તમામ વિદ્યાર્થીઓએ તા 18 6 2024 થી 25 6 2024 સુધીમાં ફી ભરી પ્રવેશ મેળવી લેવો 1 પ્રવેશ માટેનો ઓફર લેટર જે gcas પોર્ટલ ઉપરથી પ્રિન્ટ કાઢીને સાથે ફરજીયાત લાવવી 2 gcas પોર્ટલ પર ભરેલ ફોર્મની પ્રિન્ટ 3 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અસલ અને નકલ ફરજીયાત સાથે લાવવી 4 ધોરણ 10 12 ની માર્કશીટ અસલ અને નકલ ફરજીયાત સાથે લાવવી 5 આધારકાર્ડ 6 આવકનો દાખલો 7 જાતિનું પ્રમાણપત્ર 8 ટ્રાયલ સર્ટિફિકેટ 9 ઇમેલ આઇડી સાથેનો મોબાઈલ નંબર 10 abc id નંબર ની ફોટો કોપી 11 પાસપોર્ટ સાઇઝ ફોટો 12 જરૂરી ફી ભાઈઓ માટે રૂ 1700 અને બહેનો માટે રૂ 1100 જે માત્ર રોકડા જ સ્વીકારવામાં આવશે b a sem 2 પૂર્ણ કરેલ રેગ્યુલર તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે b a સેમ 3 માં પ્રવેશ માટેની ફી તા 15 6 24 થી 25 6 24 સુધીમાં ભરવાની છે તો દરેક વિદ્યાર્થીએ કોલેજની વેબ સાઈડ www prpacp org પર એડમિશન ફોર્મ ભરીને તે એડમિશન ફોર્મ ની પ્રિન્ટ કાઢ્યા બાદ નીચે બાજુમાં fee ફોર્મ ઉપર ક્લીક કરી સબમિટ આપવું પ્રિન્ટ સાથે આગળની તમામ માર્કશીટ તથા આધાર કાર્ડની નકલ તેમજ છેલ્લી ફી ભર્યાની રસીદની નકલ સાથે ફરજીયાત જોડીને કોલેજમાં રૂબરૂ આવી પ્રવેશ મેળવી લેવાનો રહેશે પછીથી પ્રવેશ મળશે નહીં જેની ગંભીર નોંધ લેવી ખાસ નોંધ abc id નંબર ફરજિયાત લખવો b a sem 4 પૂર્ણ કરેલ રેગ્યુલર તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે b a સેમ 5 માં પ્રવેશ માટેની ફી તા 15 6 24 થી 25 6 24 સુધીમાં ભરવાની છે તો દરેક વિદ્યાર્થીએ કોલેજની વેબ સાઈડ www prpacp org પર એડમિશન ફોર્મ ભરીને તે એડમિશન ફોર્મ ની પ્રિન્ટ કાઢ્યા બાદ નીચે બાજુમાં fee ફોર્મ ઉપર ક્લીક કરી સબમિટ આપવું પ્રિન્ટ સાથે આગળની તમામ માર્કશીટ તથા આધાર કાર્ડની નકલ તેમજ છેલ્લી ફી ભર્યાની રસીદની નકલ સાથે ફરજીયાત જોડીને કોલેજમાં રૂબરૂ આવી પ્રવેશ મેળવી લેવાનો રહેશે પછીથી પ્રવેશ મળશે નહીં જેની ગંભીર નોંધ લેવી ખાસ નોંધ abc id નંબર ફરજિયાત લખવો our courses b a quick links home faculty trust quick links admission ba sem 2 admission ba sem 4 admission ba sem 6 event contact us smt p r patel arts college palasar shelavi railway station taluko chansma district patan postal code 384235 phone 02734 263426 mobile no 94265 21854 copyright 2025 all rights reserved smt p r patel arts college palasar design and developed by nivaan infotech
|