If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2025/01 - 2025.

site address: wallsofignorance.wordpress.com/2025/01 redirected to: wallsofignorance.wordpress.com/2025/01

site title: 2025

Our opinion (on Monday 17 August 2026 9:24:36 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 1 day ago
Meta tags:
description=3 posts published by Dipak Dholakia during January 2025;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2025, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, adventurous, subhashbabu, સુભાષબાબુનું, પરાક્રમ, 63, quit, india, ભારત, છોડો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (213), માટે (74), કરી (52), નથી (51), કોઈ (50), હતા (46), આપણે (43), હતો (40), તેમણે (34), #જાન્યુઆરી (33), પરંતુ (33), હતું (30), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (29), સાથે (29), ડિસેમ્બર (28), હોય (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), તરીકે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતી (23), કરે (23), 2012 (22), 2025 (22), નહીં (22), ગાંધીજીએ (22), ત્યારે (21), રીતે (21), તેના (21), છીએ (20), પછી (19), થાય (19), તેમને (19), આપણી (19), 2013 (18), 2022 (18), કરવા (18), જોઈએ (18), શકે (18), તેમના (18), શું (18), ગાંધીજી (17), વિશે (17), તેની (17), તેઓ (17), કારણ (17), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), અલગ (16), સુધી (16), એમણે (16), કહ્યું (16), indian (15), એમને (15), કર્યું (15), કર્યો (15), જ્યારે (15), રાજકીય (15), ઈશ્વર (15), 2014 (14), કરવાની (14), કોંગ્રેસ (14), તેમની (14), શક્તિ (14), ધર્મ (14), શરૂ (13), લોકો (13), હિંસા (13), પોતાની (13), હું (13), બ્રિટિશ (12), બધા (12), તેને (12), માં (12), સૌથી (12), તેથી (12), મારી (11), બની (11), સરકારે (11), ત્યાં (11), કામ (11), જાપાન (11), સામે (11), મદદ (11), સત્ય (11), આવે (11), ફક્ત (11), દ્વારા (10), કરતાં (10), જાહેર (10), લોકોને (10), જીવન (10), આપણા (10), વાત (10), પ્રયાસ (10), સારપ (10), ભાગ (10), ધાર્મિક (10), બુરાઈ (10), ભારત (9), એના (9), હવે (9), ઉપયોગ (9), છતાં (9), એમના (9), તેમાં (9), આપી (9), કરવાનો (9), સંઘર્ષ (9), કહે (9), ખરાબ (9), ક્ષમતા (9), શકાય (9), વર્તુળ (9), માનવ (9), અથવા (9), મારા (9), જેમ (9), dipak (8), કરવામાં (8), એટલે (8), બહુ (8), એને (8), ગયા (8), માનતા (8), સામાજિક (8), નહોતી (8), બીજા (8), મહાત્મા (8), નાગરિક (8), જરૂર (8), ક્યારેય (8), વચ્ચે (8), આપણને (8), ઈશ્વરની (8), સરકાર (7), આપ્યો (7), આવી (7), પોલીસ (7), પોલીસે (7), કરીને (7), બહાર (7), નહોતા (7), ગાંધીજીના (7), નાશ (7), પહેલાં (7), હિન્દુસ્તાનીઓ (7), અહિંસા (7), ગાંધી (7), પાસે (7), હશે (7), યાદ (7), શકીએ (7), cwmg (7), જેના (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), તેનો (7), નામ (6), dholakia (6), શોધો (6), adventurous (6), subhashbabu (6), સંદેશ (6), છોડો (6), ગોળીબાર (6), લીધા (6), એમની (6), પ્રાંતમાં (6), ભારે (6), આપવા (6), સંપૂર્ણ (6), ૦૦૦ (6), નહોતો (6), પોતાના (6), આવ્યું (6), કરવો (6), લીધું (6), ભારતીય (6), પ્રત્યે (6), સ્વતંત્ર (6), તૈયાર (6), આપે (6), બધું (6), કહી (6), સમય (6), બધી (6), સામાન્ય (6), વિરુદ્ધ (6), મૂળ (6), પડે (6), દરેક (6), અહીં (6), જેવું (6), માણસ (6), જ્ઞાન (6), તરફ (6), જાય (6), ભાર (6), અર્થ (6), ઇતિહાસ (6), કારણે (6), મને (6), રહે (6), સ્પષ્ટ (6), કરો (5), બારી (5), પસંદ (5), india (5), તેમ (5), સ્વરાજ (5), રાષ્ટ્રીય (5), બન્યા (5), સૈનિકો (5), વગેરે (5), બીજી (5), એવી (5), રામ (5), નેતાઓ (5), આંદોલનને (5), હજાર (5), પ્રમાણે (5), મુસ્લિમ (5), દૂર (5), થયા (5), અંદર (5), નહેરુ (5), ઇંડિયા (5), માર્ચે (5), હિન્દુસ્તાની (5), ફોજ (5), બીજો (5), રસ્તો (5), ભારતીયો (5), કંઈ (5), હોવા (5), પડશે (5), પ્રેમ (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), તમે (5), ખૂબ (5), પ્રકાશ (5), આપ્યું (5), વ્યક્તિ (5), પૃષ્ઠ (5), પોતાનું (5), એવું (5), એવા (5), રહેશે (5), કોઈને (5), સામનો (5), યહૂદી (5), પ્રાર્થના (5), કેમ (5), આવા (5), જેને (5), વિના (5), પ્રાપ્ત (5), નૈતિક (5), જોઈ (5), સારા (5), સમસ્યા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), like (4), રહ્યું (4), other (4), blocked (4), નવી (4), spam (4), quit (4), પકડી (4), જનતા (4), આંદોલન (4), લઈને (4), જેવી (4), રહી (4), સરકારો (4), વર્ષ (4), દીધી (4), બાજુ (4), નાખી (4), સરકારી (4), મુંબઈ (4), માત્ર (4), લોકોની (4), સહિત (4), લોકોના (4), ત્રણ (4), લીધી (4), ફરી (4), વાર (4), ભાગી (4), જરૂરી (4), દેશમાં (4), લશ્કરી (4), હિંદ (4), સમાચાર (4), કર્યા (4), ઑગસ્ટે (4), રેડિયો (4), જવાબદારી (4), થવા (4), ટ્રેન (4), કોંગ્રેસે (4), લીધો (4), નક્કી (4), કાર્ય (4), જાપાને (4), બ્રિટન (4), ઇંડીપેન્ડન્સ (4), ફુજીવારાએ (4), મોહન (4), સિંઘ (4), થશે (4), કરશે (4), આઝાદ (4), શબ્દ (4), ભારતની (4), સ્વતંત્રતા (4), આવ્યા (4), ભારતના (4), ગણવામાં (4), આવશે (4), એનો (4), એમાં (4), વસતા (4), બીજું (4), કરવાનું (4), દેશના (4), સંગઠિત (4), ચાલતા (4), લડવું (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), આંતરિક (4), મૂક્યો (4), મારો (4), પરસ્પર (4), કેટલાક (4), રહ્યા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), હજારો (4), વિરોધ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), ચિંતન (4), મોટા (4), લાગે (4), છું (4), ફરક (4), સાચું (4), દાવો (4), મૂળભૂત (4), વ્યાખ્યા (4), મુક્ત (4), આધાર (4), સમજવાનો (4), this (3), wordpress (3), com (3), ટિપ્પણી (3), મહિનો (3), history (3), gandhiji (3), oceanic (3), circle (3), leave (3), comment (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), દિવસોમાં (3), આદેશ (3), મિદનાપુર (3), લાભ (3), સ્થિતિ (3), કોંગ્રેસના (3), સપ્ટેમ્બરે (3), જાપાની (3), બનાવી (3), જોડાયા (3), કેદ (3), લીધાં (3), લાખો (3), પોતાને (3), લોકોમાં (3), ઑગસ્ટ (3), માર્યા (3), બ્રિગેડ (3), મનોહર (3), ચાલી (3), નવમી (3), જેલની (3), થઈને (3), પહોંચ્યા (3), મળ્યા (3), આગળ (3), હેઠળ (3), રિપોર્ટ (3), થયાં (3), ૨૮મી (3), હજી (3), ઉષાબેન (3), સ્ટેશન (3), કરતા (3), જવું (3), અંતે (3), સજા (3), ગોવાલિયા (3), ટેંક (3), વખતે (3), હતાં (3), પોલીસના (3), સ્ટેશને (3), સેવાઓ (3), દેવ (3), પહોંચી (3), ઐતિહાસિક (3), ઉપરાંત (3), પ્રદેશ (3), સત્યાગ્રહ (3), કરેલા (3), નિર્ણય (3), આપવાનું (3), તૈયારી (3), આથી (3), પૂર્વમાં (3), બોઝને (3), પ્રમુખ (3), સુભાષબાબુના (3), મેજર (3), કૅપ્ટન (3), ઇંડિયન (3), નૅશનલ (3), હેતુ (3), લીગ (3), જવા (3), ચર્ચા (3), થયું (3), જાપાનનો (3), જાપાનના (3), પૂર્વ (3), નેતાઓએ (3), એશિયામાં (3), રાસબિહારી (3), શરૂઆત (3), દિલ્હી (3), હિન્દ (3), સાચી (3), સુભાષબાબુ (3), જાણે (3), જોરદાર (3), સતત (3), દીધા (3), બદલે (3), વધુ (3), જાણતા (3), પાર (3), આત્માની (3), વાર્તા (3), જેથી (3), હિંસક (3), ઈશ્વરનું (3), પૂજા (3), આશા (3), સમયમાં (3), અપાવી (3), પૃથ્વીની (3), પામશે (3), કાયમી (3), બનેલું (3), જશે (3), મળે (3), જીવ (3), અનંત (3), સંઘર્ષની (3), ઇનકાર (3), લખ્યું (3), પુનરાવર્તન (3), બંને (3), બદલ (3), અમે (3), જ્યાં (3), બાળકોને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), કરીએ (3), તેમનું (3), ઘણા (3), દરમિયાન (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), આમંત્રણ (3), આપવામાં (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), તફાવત (3), આદર (3), શક્ય (3), તમારે (3), સભામાં (3), આદર્શ (3), ખબર (3), આનાથી (3), ઇચ્છાને (3), લાગુ (3), તેમનો (3), દુનિયા (3), નામે (3), રાજ્યો (3), સંપ્રદાય (3), રહસ્ય (3), સત્યના (3), બુરાઈનું (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), ઇચ્છીએ (3), પ્રકરણ (3), વિશેના (3), સારપમાં (3), જોવા (3), જાતને (3), સંવાદ (3), વચ્ચેનો (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), સંબંધ (3), વિરોધી (3), વિચારો (3), જોતા (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 279 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), subjects (2), and (2), આવો (2), email (2), address (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), આંદોલનના (2), નેતાઓને (2), ગયું (2), ૧૯૪૨ના (2), આનો (2), મોકલ્યા (2), દિવસે (2), પોલિસ (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), રચના (2), પહેલા (2), સૂતાહાટા (2), કેસો (2), અનેક (2), વિષયો (2), ખાસ (2), કરતી (2), નહોતું (2), વિદ્યુત (2), મુકાબલો (2), સ્થાનિક (2), પાંચ (2), સભ્યો (2), અસંખ્ય (2), બાળી (2), પાસેથી (2), રેલવેની (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), સમર્થનમાં (2), આર્મી (2), લેવાનું (2), લેવાઈ (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), આઠમી (2), કરતો (2), બિહાર (2), લોહિયા (2), પોલીસને (2), છૂટ્યા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), ત્યાંથી (2), રહીને (2), કરનારા (2), પ્રિય (2), બાબતમાં (2), મતભેદ (2), પરિવર્તન (2), એણે (2), વિદ્યાર્થીઓ (2), વેપારીઓ (2), ખેડૂતો (2), જુદી (2), પાડી (2), સરહદ (2), ફાટી (2), ખાન (2), અબ્દુલ (2), ફેબ્રુઆરી (2), જુદા (2), કાયદા (2), બોંબ (2), રહેવા (2), અપીલ (2), સરકારને (2), દબાવી (2), ઉતારી (2), વાઇસરૉય (2), માટેના (2), લૉર્ડ (2), ઠેકાણે (2), પડતા (2), માહિતી (2), ચોકીઓ (2), સાથીઓ (2), ઝવેરી (2), અવાજમાં (2), પાડ્યું (2), ચાર (2), નેતાઓની (2), ફેલાઈ (2), મેદાનમાં (2), એનું (2), રાખવામાં (2), મહેતા (2), ઠેરઠેર (2), નીકળી (2), બચાવવા (2), દિવસ (2), પડ્યો (2), રેલવે (2), તાર (2), સળગાવી (2), શહેરોમાં (2), શાંતિ (2), જેલમાં (2), જવાના (2), જવાહરલાલ (2), વર્કિંગ (2), કમિટી (2), ગેરકાનૂની (2), સંગઠન (2), bose (2), નેતાજી (2), સુભાષ (2), ચંદ્ર (2), યુદ્ધની (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), પ્રમુખપદે (2), સિંગાપુર (2), થયેલા (2), સૈનિકોમાં (2), મૂકીને (2), યુદ્ધ (2), ભરતી (2), સ્વામી (2), કાઢી (2), વિચારવું (2), બનાવવાનો (2), સંસ્થા (2), મુખ્યત્વે (2), માગતા (2), ભારતમાંથી (2), પ્રયત્ન (2), દીધું (2), માગતી (2), રાજકારણમાં (2), જાપાનની (2), વિનંતી (2), બોઝે (2), મારફતે (2), સિંગાપુરમાં (2), રાઘવને (2), સમજાવ્યો (2), મુદ્દા (2), આઝાદી (2), યોગ્ય (2), કંઈક (2), કરવું (2), મલાયામાં (2), વ્યવસ્થા (2), મોટું (2), દુશ્મન (2), બનાવવાનું (2), દેશોમાં (2), મેળવી (2), સામેલ (2), હકીકત (2), સ્વાગત (2), બોઝ (2), હિન્દુસ્તાનીઓને (2), ધારણા (2), પાછળ (2), જોશ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), ભરી (2), એમનો (2), સંકળાયેલો (2), એકબીજા (2), એમનું (2), વિશ્વને (2), અવાજ (2), વધી (2), ગયો (2), વાક્ય (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), ખરેખર (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), બરાબર (2), કલકત્તામાં (2), સાબિત (2), સામ્રાજ્યના (2), હાથ (2), ઓછી (2), મારું (2), સારી (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), ઊભી (2), અસાધારણ (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), ખોલી (2), સંકુચિત (2), ઇચ્છા (2), પરથી (2), જેટલો (2), વ્યાપક (2), હોવો (2), સમુદ્ર (2), વિચાર (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), માણસમાં (2), નું (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), ગામ (2), પોતાનો (2), બધાં (2), હંમેશાં (2), અંત (2), વિસ્તરે (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), કહેતા (2), ઇતિહાસમાં (2), રાખી (2), નવો (2), દુનિયામાં (2), કરવી (2), આવાં (2), કેથોલિક (2), વ્યવસ્થામાં (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), ફરજ (2), પ્રખ્યાત (2), જીવનભર (2), હિંસાનો (2), બનેલા (2), ધ્યાન (2), કર્તવ્ય (2), પોલિશ (2), ૧૯૪૩માં (2), શકતી (2), જર્મન (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), ૧૯૪૦માં (2), ખુદાઈ (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), સમજી (2), પ્રયત્નો (2), ૧૯૪૭ (2), સમુદ્રના (2), ગુનો (2), બેઠેલા (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), એવો (2), અર્થઘટન (2), ઘણી (2), દુનિયાને (2), વસાહતી (2), સત્તા (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), પોતાનાં (2), કાયદેસરતા (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), ભાગલા (2), લાવવામાં (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), રાજ્ય (2), રાષ્ટ્ર (2), ઘણીવાર (2), દોર (2), દર્શાવે (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), પુસ્તક (2), ટકી (2), પાછા (2), મતે (2), સદ્ (2), શરૂઆતમાં (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), તેમનાં (2), હોઈ (2), મહત્વનો (2), જુબાની (2), પાનું (2), નૈતિકતાના (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), માન્યતા (2), વસ્તુ (2), સ્થિત (2), અનુભવ (2), ચાલે (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), મુદ્દો (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), વિશ્વાસ (2), બુરાઈની (2), વર્તમાનમાં (2), કામો (2), વર્તમાન (2), મેં (2), આવ્યાં (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), સાથેની (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), માને (2), દર્શન (2), જીવનને (2), મળ્યો (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), રાજકારણની (2), સમર્પિત (2), અધ્યાપન (2), પગાર (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), વ્યાખ્યાન (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, for, 139, વિભાગ, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, usha, mehta, શરૂઆતના, હાંફી, લેવાથી, દબાઈ, પહેલાંના, સત્યાગ્રહથી, પ્રકારનું, ઑક્ટોબરમાં, જિલ્લો, ભયંકર, વાવાઝોડાનો, શિકાર, બન્યો, મોટી, સંખ્યામાં, પોલિસો, ડિસેમ્બરે, તામ્રલિપ્તમાં, સરકારની, સતીશચંદ્ર, સામંત, સરમુખત્યાર, પછીની, ૨૬મી, જાન્યુઆરીએ, સંકલ્પ, દિને, નંદીગ્રામ, તામલૂક, મહીષાદલમાં, તામ્રલિપ્ત, ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી, રોગો, મુલ્કી, ફોજદારી, નિશાળો, ખાતાં, કર્યાં, હકુમતનું, નામનિશાન, ૨૯મી, ભીડને, સરઘસાકારે, શહેર, ભણી, જતાં, રોકી, વાહિનીના, વોલંટિયરો, પચાસ, હજારના, સરઘસની, આગેવાની, ચોકી, ત્રાટક્યા, બંગાળ, આક્રમણનો, લોકોમાંથી, હજારને, વાહિની, સામેની, લડતમાં, ચોકીઓને, કેટલાયે, નોકરોને, કરવાનાં, વચનો, સુધીની, મુસાફરીનાં, ભાડાં, આપીને, છોડ્યા, બલિયા, ગઢવાલ, મૂંગેર, મધ્ય, સાતારામાં, સશસ્ત્ર, દળો, ધ્વસ્ત, બંગાળના, માથાના, દુખાવા, નીવડી, અડગ, પોલીસનો, નુકસાન, વિસ્તારમાં, ત્રાટકશે, બીકમાં, ઍપ્રિલથી, દમનકારી, પગલાં, સાઇકલો, ઘરવખરી, જપ્ત, ઊપજની, હાથમાં, ભાવો, ચડતા, જતા, રોષ, થયાના, મહિના, વેપારી, કોશિશ, રોકવા, હજારની, ભીડ, એકઠી, વીખેરવા, ગામવાસીઓ, ગામોમાં, ઝડતી, ૨૦૦, જણને, નેપાલની, સરહદે, ફ્રીડમ, નેપાલી, સત્તાએ, લોહિયાને, ભીંસમાં, સામસામે, ગોળીઓની, રમઝટ, હાથતાળી, દઈને, ૧૯૪૨ની, નવેમ્બરની, દિવાળી, ઉજવવામાં, મગ્ન, ઝારખંડ, હઝારીબાગની, સેંટ્રલ, દીવાલ, કૂદીને, વારાણસી, યુરોપિયન, વેશમાં, ભૂગર્ભમાં, ક્રાન્તિનું, સંચાલન, કાર્યકરોને, સમાજવાદી, અત્યંત, સાથીઓમાં, અહિંસાની, મર્યાદિત, કોઈક, સ્થળેથી, કેટલાંય, નિવેદનો, પાડ્યાં, છૂપા, વેશે, ફરીને, ફેલાવ્યું, પકડવા, રૂપિયાનું, ઇનામ, બાતમી, આવતાં, ઇનામની, રકમ, રૂપિયા, ગુપ્ત, aiccની, ઑફિસ, મરો, સ્લોગન, મુદ્દાનો, કાર્યક્ર્મ, કોંગ્રેસનું, લક્ષ્ય, વહીવટીતંત્રને, ખોરવી, નાખવાનું, મજૂરો, વર્ગો, ભૂગર્ભ, aiccએ, અપીલો, ઑક્ટોબરના, અંતમાં, વાયવ્ય, તોફાનો, નીકળ્યાં, ગફ્ફાર, ખાનને, લેવાયા, ૧૯૪૩, સુધીમાં, વ્યક્તિઓ, જેલોમાં, ૧૫૭, પકડાયા, પ્રેરિત, તોફાનોમાં, હિન્દુ, રમખાણ, લીગે, મુસલમાનોને, આંદોલનથી, કમ્યુનિસ્ટો, આંદોલનમાં, મુંબઈમાં, મિલો, ચાલુ, વિદ્રોહને, દેવા, બટાલિયનો, જનતાને, નાથવાની, કોશિશમાં, હવાઈદળના, કર્મચારીઓનાં, મોત, ઓરિસ્સાના, બાલાસોર, જિલ્લાના, ગામે, શહીદ, લિન્લિથગો, દરરોજ, પ્રધાન, ઍમરીને, મોકલતો, બધે, કાબૂમાં, હોવાનું, લખતો, નવાં, સ્થળોએ, તોફાન, નીકળવાના, પાંચમી, સપ્ટેમ્બરના, રિપોર્ટમાં, આખા, ભીડે, હુમલા, સદંતર, પામી, ૩૪૦ના, જાન, ૬૦૦, ઘાયલ, પૂરો, થયો, ઘટનાઓમાં, કર્મચારીઓ, ૧૪મી, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્ત, બાબુભાઈ, ઠક્કરે, શિકાગો, રેડિયોના, માલિક, નાનકા, મોટવાણીએ, ઉપકરણો, આપ્યાં, ટેકનિશિયનોને, ચલાવવાની, સોંપી, ૨૭મી, ઉષાબેનના, રેડિયોનાં, પ્રસારણો, અચ્યુત, પટવર્ધન, પુરુષોત્તમ, ત્રિકમદાસ, પોલીસથી, બચવા, સ્ટેશનને, જગ્યાએથી, બીજે, પડતું, નવેમ્બરમાં, સાથીઓને, વર્ષની, કેદની, સવાર, પડતાં, ધરપકડના, વાયુવેગે, એકઠા, લાગ્યા, બદલીને, મેદાન, યુવાનોએ, સંભાળી, વર્ષનાં, ત્રિરંગો, લહેરાવ્યો, ઉશ્કેરાયેલાં, ટોળાંઓ, પડ્યાં, બિલ્ડિંગો, સંપત્તિને, નુકસાનથી, કેટલાંયે, લાઠીચાર્જ, દસમીએ, ગોળીબારમાં, મદ્રાસ, તેનાલી, ટોળાએ, માલસામાનના, શેડ, લૂંટી, ટેલીફોન, લાઇનો, કાપી, ટ્રેનોને, લખનઉ, કાનપુર, અમદાવાદ, ઔદ્યોગિક, અશાંતિ, પટનાના, સ્ટેશનની, ખાનાખરાબી, અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા, ઊકળાટ, ક્લકત્તા, ઢાકામાં, સરકારનો, આરોપ, સીધી, વિદ્યાર્થીઓને, ભાંગફોડ, ઉશ્કેરે, તોડફોડનું, નિશાન, આગલી, મધરાતે, ધરપકડ, ટ્રેનમાં, બેસાડી, દેવાયા, ચિંચવડ, કેટલાકને, યરવડા, ઊતર્યા, પૂના, રોકાવાની, રહસ્યભરી, સિગ્નલ, મળતાં, રોકાઈ, શંકરરાવ, ટ્રેનની, બારીઓમાંથી, ઘૂસી, digએ, અટકાવ્યા, ગુસ્સામાં, થોડી, ધક્કામુક્કી, સરવાળે, કમિટીના, શાંતિથી, અહમદનગર, મેદાનમાંથી, સંગ્રામ, aicc, દીધાં, ગુજરાતની, સમિતિઓ, ગુજરાત, કોંગ્રેસની, સમિતિ, મહારાષ્ટ્ર, કર્ણાટકની, સમિતિને, મીટિંગો, જિલ્લા, મેજિસ્ટ્રેટની, પરવાનગી, ફરજિયાત, બનાવાયું, ઊભા, શમિયાણા, હાઉસ, વિઠ્ઠલ, સદન, સરોજિની, કુટિર, દાદાભાઈ, મંઝિલ, જિન્ના, હૉલ, સ્થળો, કબજો, ઓળખાતાં, સંગઠનો, મરણિયો, જંગ, ખેલી, લેવાનો, સાતમી, મીટિંગમાં, આખરીનામું, નવમીથી, subhashchandra, netaji, subhash, chandra, his, life, work, translated, from, gujarati, બોઝઃ, લેખકઃ, મોહનલાલ, સોપાન, પ્રકાશન, ૧૯૪૬, સંદર્ભઃ, બર્મામાં, રંગૂન, યંગોન, માનસિક, દબાણમાં, ક્રિપ્સ, મિશન, નોંધ, લેવી, કમર, કસતા, સુભાષચંદ્ર, લીગના, બનાવવાના, બ્રિટને, વિમાની, હોનારતમાં, મૃત્યુના, પ્રસારિત, અફવા, બેઠક, મળી, સત્તાવાર, સૈનિકોને, સિંઘના, તાબામાં, સોંપવાની, જાહેરાત, ina, સેનાના, કમાંડર, પ્રતિનિધિઓએ, રાસ, બિહારી, બોઝના, મળવાનું, કબ્જો, કમાંડરે, મનાવી, વફાદારીના, સોગંદ, બનાવે, લડવા, કેપ્ટન, હિન્દ્દુસ્તાની, સંમત, સૌનો, ગાંધીએ, ચલાવ્યું, સેનામાં, માલસામાન, રોકવાનો, નિષ્ક્રિય, વાપરવાનો, સત્યાનંદે, આસ્થાના, નિવેદનમાંથી, નાખ્યો, જોતાં, દિવસની, બેઠકમાં, સરકારના, સહકારથી, થાઈલેંડથી, કાઉંસિલના, સત્યાનંદ, પુરી, કાર્યક્રમો, ટેકામાં, સંસ્થાના, નેતાને, નહેરુએ, જાપાનમાં, દખલ, દેશદ્રોહી, થાઈલેંડની, કાઉંસિલને, કઠપુતળી, માની, લેવાશે, સ્વામીએ, ઉમેર્યું, બેંગકોકથી, સુભાષચન્દ્ર, બનવાની, સ્વીકાર, પ્રતિનિધિઓ, નેજા, પ્રમુખસ્થાન, સંભાળ્યું, વિનંતીથી, બેઠકનો, ભારતને, અપાવવાની, ફુજીવારાના, રાખ્યાઃ, ૧૯૪૨નું, નવું, ડંકો, વાગતો, ૧૫મી, ફેબ્રુઆરીએ, બ્રિટનનો, ગણાતા, ઊગતો, સૂરજ, લહેરાયો, આમતેમ, વેરવીખેર, છૂટી, ૧૭મીએ, સિત્તેર, હિન્દુસ્તાનીઓના, મિલિટરી, હેડ, ક્વાર્ટર્સમાં, મળવા, બોલાવ્યા, ગણે, મરજીથી, બ્રિટનના, બ્રિટનથી, માગે, એશિયાના, સૂચન, માગ્યો, ૯મી, ૧૦મી, નોકરો, હિન્દી, અધિકારીઓ, પરિષદ, યોજી, ભારતીયોના, મનમાં, ઇરાદા, અંગે, શંકાઓ, દાખલા, જીત, પરિષદમાં, નિરીક્ષકો, બ્રિટનની, મમતા, બનાવવામાં, દેખાડી, થાઈલૅંડમાં, લીગની, અંગ્રેજ, પાટનગરને, કલકત્તાથી, ખસેડ્યું, હાર્ડિંગ, આવ્યો, વાજતેગાજતે, સરઘસ, ચાંદની, ચોકમાં, ફેંકાયો, યોજનામાં, ભાગીને, ક્રાન્તિકારી, દેશપ્રેમી, સાથીઓએ, સુભાષબાબુએ, જાણવા, થોડા, હાથે, માર, ખાતું, જનતામાં, વધતું, જતું, મળતો, હિંસાને, અનિવાર્ય, માનનારા, ક્રાન્તિકારીઓ, બાજુથી, નેતૃત્વ, વિરાટ, સમુદાયના, સંગ્રામમાંથી, પ્ર્રેરણા, એમનાં, અદમ્ય, સાહસ, બલિદાનો, દેતાં, સુભાષબાબુનો, દેતો, શીખ્યા, પ્રકારનો, લડાયેલા, બન્ને, સંઘર્ષોએ, અસર, ફોજમાં, રહેતા, ભારતવાસીએ, સુભાષબાબુની, ફોજના, વીરો, કુમાર, સહગલ, શાહ, નવાઝ, ગુરબખ્શ, ઢિલ્લોં, લાલ, કિલ્લામાં, કેસ, ચાલ્યો, વકીલ, બચાવ, પક્ષે, જોડાનારાઓમાં, સંદર્ભમાં, જવાનું, હિટલરે, સબમરીન, મોકલી, ટેકો, બીડું, ઝડપી, સંપર્ક, થવાનો, ભૂમિકા, ભજવી, અલોપ, રશિયામાંથી, જર્મની, પહોંચવું, ભૂમિકાની, સુભાષબાબુનું, પરાક્રમ, dilip, simeon, ૦૦૦૦, સ્વાભાવિક, વર્તુળે, ઘેરી, ઈન્ડિયા, રેડિયોએ, જન્મદિવસ, પ્રસારણ, સાંભળવા, રેડિયોને, રેંટિયો, તમને, ચરખાનો, મીઠો, લાગ્યો, માનવતાનું, ઉદાસ, સંગીત, સાંભળ્યું, ચરખો, નાનું, લાકડાનું, પૈડું, હત્યાના, સમાચારથી, વિશ્વભરમાં, શોકની, લાગણી, જેનાથી, રેંટિયા, અવાજનો, પડઘો, અનેકગણો, આલ્બર્ટ, આઈન્સ્ટાઈનનું, વિશ્વવિખ્યાત, આવનારી, પેઢીઓ, ભાગ્યે, માનશે, માંસ, લોહીનો, બનેલો, પૃથ્વી, ઓછા, ૨૦૦૦, બીબીસી, ન્યૂઝ, આવેલા, વૈશ્વિક, સર્વેમાં, વાચકોએ, ગાંધીને, વર્ષના, મહાન, વ્યક્તિત્વ, લગભગ, ૩૦૦૦, વિચારક, હેરાક્લિટસે, તેટલા, રસ્તાઓ, અંતિમ, શોધી, ગાંધીજીનો, પ્લેટોએ, ગુફા, રૂપકાત્મક, કુદરતી, અજ્ઞાન, વાર્તાનું, નીકળેલો, પ્રવાસી, ફરે, અનુભવો, યાત્રા, ઉપવાસથી, ગુના, કરનારાઓના, અંતરાત્માને, હચમચાવી, વિરોધીઓમાંના, એકના, કાળી, પટ્ટી, બાંધનારા, એંગ્લો, ઇન્ડિયન, પોલીસકર્મીઓ, લાગી, ભક્ત, મહિલાઓ, આભાર, રૂપે, પૂજાનું, આયોજન, સામગ્રી, વેચીને, ગરીબોમાં, વહેંચવાનું, સ્ત્રીઓએ, ભારતમાં, શાસનના, જૂથોએ, સંકલન, ઉપલબ્ધ, તકો, ગુમાવી, નફરત, વિનાશ, આદરની, નિરાશ, નિરાશા, વૃત્તિઓને, જાગૃત, ગૌરવની, આપણામાં, સૌહાર્દની, ૧૯૪૮માં, ઉપવાસનો, હિંમત, ધરાવતી, તરફથી, પર્યાવરણથી, યુદ્ધો, તમામ, સમસ્યાઓના, માર્ગો, દેશભક્ત, અર્થમાં, રાષ્ટ્રવાદી, જાણી, પ્રદેશભારતની, વિસ્તરી, નહીંતર, વર્તુળનો, શોધ્યો, ફરીથી, નજર, નાખવાની, જુલાઈ, 1946, ભલે, કલ્પનાશક્તિનું, માનવજાત, સ્વપ્નને, બનાવવાની, યુક્લિડ, ધાં, આપશે, તેમાંથી, મેળવશે, તુક્કા, કહીને, હાંસી, ઉડાવી, વિચારવાની, બહારનું, શક્તિનો, કચડી, નાખવા, જેનો, અભિન્ન, ભવ્યતામાં, સહભાગી, વ્યક્તિઓથી, ગામડાઓથી, માળખું, વર્તુળોથી, ફેલાતાં, ગળી, પિરામિડ, શિખરને, પાયામાંથી, દરિયાઈ, ગામોના, મરવા, વિસ્તરીને, ઘમંડી, નમ્ર, વિસ્તરતું, સંસ્કૃતિનું, જૂનું, અનંતતાનું, પ્રતિનિધિત્વ, જેની, બહારની, વિસ્તરતાં, નજીકનાથી, માનવતાને, આવરી, સામ્રાજ્યશાહી, વર્ચસ્વનું, એકતાના, સપના, જુએ, દ્રી, સમુ, ઇતિહાસનાં, મોજાં, બળવો, પોકાર્યો, મોજાંઓનો, સીધો, ઉપરોક્ત, અજાણ્યાઓને, પાડતાં, સાધન, ઇતિહાસને, વિનાશની, દસ્તાવેજ, ભાવનાની, શોધવાનો, જસતની, ખાણમાં, ચાંદી, શોધવાની, શકો, નિયમો, અનિવાર્યતાને, સ્વીકારવાનો, ૧૯૨૬, પત્રકારના, પ્રશ્નના, જવાબમાં, ૪૧૫, ઇતિહાસનું, બનાવવો, કર્મની


Text of the page (random words):
કરી તેમણે કહ્યું કે તે તેમનું કર્તવ્ય હતું કારણ કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી પાકિસ્તાનના પ્રખ્યાત સમાજસેવક અબ્દુલ સત્તાર એધી ૧૯૨૮ ૨૦૧૬ એ જીવનભર હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરી તેમના છેલ્લા શબ્દો હતા મારા દેશના ગરીબોનું ધ્યાન રાખો ૨૦૧૯ માં સિસિલીના માછીમારો કાર્લો અને ગાસ્પર ગિયારાટ્ટોનોએ ડૂબતી હોડી પર 50 લિબિયન શરણાર્થીઓના જીવ બચાવવા માટે જેલની સજા નું જોખમ વહોરી લીધું તેમણે એમ પણ કહ્યું કે તે તેમની ફરજ છે કારણ કે કોઈ પણ માણસ પોતાની આંખો ફેરવી શકતો નથી ૧૯૬૮માં ડેનિયલ અને ફિલિપ બેરીગન બંને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટે સન્માનિત સૈનિકો વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા પ્રથમ કેથોલિક પાદરીઓ બન્યા બંનેએ લશ્કરી ભરતી કેન્દ્રમાં ઘૂસીને બધા દસ્તાવેજો બાળી નાખ્યા તેમણે આ નિવેદન બહાર પાડ્યું અમે અમેરિકન કેથોલિક ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંસ્થાઓ અને યહૂદી પ્રાર્થના ગૃહોને તેમના દેશના ગુનાઓ સામે મૌન અને કાયરતા માટે પ્રશ્ન કરીએ છીએ મારા પ્રિય મિત્રો વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા બાળકોની જગ્યાએ કાગળો સળગાવવા અને શાર્નેલ હાઉસની સામે ગોઠવાયેલા પટાવાળાઓને હેરાન કરવા બદલ અમને માફ કરશો ઈશ્વર અમારી મદદ કરે અમે બીજું કંઈ કરી શકતા નહોતા અમે દિલથી બીમાર છીએ તેથી અમારું હૃદય તે દેશ વિશે વિચારે છે જ્યાં બાળકોને સળગાવી દેવામાં આવી રહ્યા છે આ બધા ઉમદા આત્માઓ સમુદ્ર વર્તુળનાં જીવંત ઉદાહરણો છે અહીં ધર્મ કે રાષ્ટ્રીયતા માટે કોઈ સ્થાન નથી તેમને બહુ યાદ રાખવામાં આવતા નથી કે ઇતિહાસના પાઠમાં તેમની વાર્તાઓ શીખવવામાં આવતી નથી અને આવાં તો હજારો છે જેના વિશે આપણે જાણતા નથી ગાંધીજી ઇતિહાસને વિનાશની વાર્તા અથવા સંઘર્ષનો દસ્તાવેજ કહેતા તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રેમ અને ભાવનાની શક્તિ શોધવાનો કોઈ અર્થ નથી કારણ કે તમે જસતની ખાણમાં ચાંદી શોધવાની આશા ન રાખી શકો તેમણે ઇતિહાસના નિયમો અથવા હિંસક સંઘર્ષની અનિવાર્યતાને સ્વીકારવાનો ઇનકાર કર્યો ૧૯૨૬ માં એક પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે લખ્યું જો આપણે પ્રગતિ કરવી હોય તો આપણે ઇતિહાસનું પુનરાવર્તન ન કરવું જોઈએ પરંતુ નવો ઇતિહાસ બનાવવો જોઈએ આપણે કર્મની દુનિયામાં નવી શોધો કરી શકીએ છીએ તો આપણે અધ્યાત્મનાક્ષેત્રમાં શા માટે નાદારી બતાવવી cwmg ભાગ ૩૦ પૃષ્ઠ ૪૧૫ ગાંધીજીએ ઇતિહાસનાં મોજાં સામે બળવો પોકાર્યો હતો તેમણે મોજાંઓનો સીધો સામનો કર્યો જો ઉપરોક્ત ઉદાહરણો અજાણ્યાઓને પ્રેમ કરવાની અને મિત્રતા કરવાની માનવ ક્ષમતા પર પ્રકાશ પાડતાં ન હોય તો બીજું શું કરે છે શું આ ક્ષમતા અનંત યુદ્ધની પાર જવા માટે જરૂરી સાધન ન બની શકે સમુ દ્રી વર્તુળ વિસ્તરતું વર્તુળ માનવ સંસ્કૃતિનું જૂનું પ્રતીક રહ્યું છે વર્તુળ એ અનંતતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે જેની કોઈ શરૂઆત કે અંત નથી બહારની તરફ વિસ્તરતાં તે નજીકનાથી શરૂ થાય છે અને સમગ્ર માનવતાને આવરી લે ત્યાં સુધી વિસ્તરે છે તે સામ્રાજ્યશાહી વર્ચસ્વનું નહીં પણ એકતાના સપના જુએ છે ગાંધીજીએ તેને આ રીતે જોયું અસંખ્ય ગામડાઓથી બનેલું આ માળખું એવા વર્તુળોથી બનેલું હશે જે સતત ફેલાતાં રહેશે અને ક્યારેય કોઈને ગળી નહીં જાય જીવન એ પિરામિડ જેવું નહીં હોય જેના શિખરને પાયામાંથી શક્તિ મળે છે પણ એ એક દરિયાઈ વર્તુળ જેવું હશે જેના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હશે જે હંમેશા ગામ માટે પોતાનો જીવ આપવા તૈયાર રહેશે અને ગામ બધાં ગામોના વર્તુળ માટે મરવા તૈયાર રહેશે આખરે એ વિસ્તરીને ઘમંડી નહીં પણ હંમેશાં નમ્ર સમુદ્રી વર્તુળ જેનો તેઓ અભિન્ન ભાગ છે તેની ભવ્યતામાં સહભાગી એવી વ્યક્તિઓથી બનેલું સંપૂર્ણ જીવન બની જશે તેથી સૌથી બહારનું વર્તુળ તેની શક્તિનો ઉપયોગ આંતરિક વર્તુળોને કચડી નાખવા માટે કરશે નહીં પરંતુ બ ધાં આંતરિક વર્તુળોને શક્તિ આપશે અને તેમાંથી તેની શક્તિ મેળવશે આ તો તુક્કા છે એવું કહીને મારી હાંસી ઉડાવી શકાય છે અને તેથી તેના વિશે વિચારવાની પણ જરૂર નથી યુક્લિડ નું બિંદુ બનાવવાની ક્ષમતા માણસમાં નથી તે હકીકત હોવા છતાં તે કાયમી મૂલ્ય છે તો મારી કલ્પનાશક્તિનું પણ માનવજાત માટે પોતાનું મૂલ્ય છે ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે જીવે છે ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ શકે cwmg ભાગ 85 પૃષ્ઠ 33 28 જુલાઈ 1946 ગાંધીજીનું જ્ઞાન પર્યાવરણથી લઈને ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષો સુધી વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક માર્ગો ખોલી આપે છે તેઓ દેશભક્ત હતા પણ સંકુચિત અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા આ વાત આપણે તેમની ઇચ્છા પરથી આ જાણી શકીએ છીએ કે મારો પ્રદેશભારતની સીમાઓ જેટલો જ વ્યાપક હોવો જોઈએ જેથી અંતે તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરી શકે નહીંતર તે નાશ પામશે તેમણે સમુદ્ર વર્તુળનો વિચાર શોધ્યો ન હતો તે પહેલાંથી જ અસ્તિત્વમાં છે ગાંધીજીએ આપણને ફરીથી તેના પર નજર નાખવાની યાદ અપાવી ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દિવસોમાં રાજકીય જૂથોએ પરસ્પર સંકલન માટે ઉપલબ્ધ તકો ગુમાવી દીધી ગાંધીજીએ નફરત અને વિનાશ વચ્ચે પ્રેમ અને પરસ્પર આદરની વાત કરી જ્યારે હજી પણ આશા હતી ત્યારે પણ કેટલાક લોકો નિરાશ થઈ રહ્યા હતા ગાંધીજીએ નિરાશા વચ્ચે લોકોને આશા આપી સૌથી ખરાબ સમયમાં તેમણે લોકોની સારી વૃત્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો તેમણે ભારતના સામાન્ય લોકોને માત્ર ગૌરવ ન આપ્યું પણ તેમને તેમના ગૌરવની યાદ અપાવી તેમણે આપણામાં મિત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દની ક્ષમતા ઊભી ન કરી પરંતુ તેની યાદ અપાવી જાન્યુઆરી ૧૯૪૮માં તેમના છેલ્લા ઉપવાસનો આ સંદેશ હતો આ સંદેશ અસાધારણ સારપ શક્તિ અને હિંમત ધરાવતી ન વ્યક્તિ તરફથી હતો લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં વિચારક હેરાક્લિટસે આત્મા વિશે કહ્યું હતું તમે ગમે તેટલા બધા રસ્તાઓ પાર કરી લીધા હોય તમે આત્માની અંતિમ મર્યાદા શોધી શકતા નથી તે ખૂબ જ અગાધ છે ગાંધીજીનો આત્મા ખરેખર અગાધ છે પ્લેટોએ ગુફા અને પ્રકાશની રૂપકાત્મક વાર્તા રજૂ કરી જેથી આપણા કુદરતી જ્ઞાન અને અજ્ઞાન પર પ્રકાશ પડે જેમાં વાર્તાનું પાત્ર જ્ઞાનની શોધમાં નીકળેલો પ્રવાસી જ્ઞાનની શોધમાં પ્રકાશ તરફ જાય છે અને પછી તેના સાથીઓ પાસે પાછો ફરે છે તે પાછો આવે છે અને પોતાના અનુભવો કહે છે ગાંધીજી પણ બરાબર એ જ કરે છે અને તેને પોતાની આંતરિક યાત્રા કહે છે ૧૯૪૭માં કલકત્તામાં ગાંધીજીના ઉપવાસથી સાબિત થયું કે તેઓ હિંસક ગુના કરનારાઓના અંતરાત્માને પણ હચમચાવી શકે છે બ્રિટિશ સામ્રાજ્યના સૌથી વધુ જોરદાર વિરોધીઓમાંના એકના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધનારા બ્રિટિશ અને એંગ્લો ઇન્ડિયન પોલીસકર્મીઓ દ્વારા પણ આ વાત સાબિત થઈ હતી જ્યારે હિંસા ઓછી થવા લાગી ત્યારે તેમણે ભાર મૂક્યો કે આ ઈશ્વરનું કાર્ય છે જ્યારે ભક્ત મહિલાઓ આભાર રૂપે પૂજાનું આયોજન કરવા માગતી હતી ત્યારે તેમણે તેમને પૂજા સામગ્રી વેચીને પૈસા ગરીબોમાં વહેંચવાનું કહ્યું જ્યારે સ્ત્રીઓએ તેમને સંદેશ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું મારું જીવન એ જ મારો સંદેશ છે ગાંધીજી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ વાક્ય વિશ્વવિખ્યાત છે કે આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો માંસ અને લોહીનો બનેલો માણસ આ પૃથ્વી પર ક્યારેય અસ્તિત્વમાં હતો બહુ ઓછા લોકો જાણતા હશે કે ૨૦૦૦ માં બીબીસી ન્યૂઝ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં તેના વાચકોએ મહાત્મા ગાંધીને છેલ્લા ૧ ૦૦૦ વર્ષના મહાન વ્યક્તિત્વ તરીકે જાહેર કર્યા હતા ઓક્ટોબર ૧૯૪૭માં ઓલ ઈન્ડિયા રેડિયોએ તેમના જન્મદિવસ પર એક ખાસ પ્રસારણ કર્યું અને તેમને તે સાંભળવા વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી તેમને રેડિયોને બદલે રેંટિયો પસંદ હતો તમને ચરખાનો અવાજ વધુ મીઠો લાગ્યો આ અવાજમાં તેમણે માનવતાનું ઉદાસ સંગીત સાંભળ્યું ચરખો એક નાનું લાકડાનું પૈડું છે પરંતુ તેમની હત્યાના સમાચારથી વિશ્વભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ જેનાથી તેમના રેંટિયા ના અવાજનો પડઘો અનેકગણો વધી ગયો સ્વાભાવિક છે કે ગાંધીજીના સમુદ્રી વર્તુળે સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું ૦૦૦૦ like loading author dipak dholakia posted on 30 01 2025 28 01 2025 categories other subjects tags dilip simeon leave a comment on gandhiji s oceanic circle martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 સુભાષબાબુનું પરાક્રમ ૧ ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા એમણે ભારત છોડો ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું એ અહીં જ નેતાજી બન્યા સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો એ અલગ નહોતો અલગ પ્રકારનો હતો પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું આમ છતાં આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા બીજી બાજુ કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા તો બીજી બાજુ એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો પરંતુ સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજ બનાવી એ ધારણા સાચી નથી એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે રાસબિહારી બોઝ અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા દૂર પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું ૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ઊગતો સૂરજ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી બે દિવસ પછી ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ દુશ્મન દેશના નાગરિક છે પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો ૯મી ૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી દાખલા તરીકે મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા માત્ર નિરીક્ષકો મોકલ્યા હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ ના નેજા હેઠળ મળ્યા એન રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં અને બીજું જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦ ૦૦૦ અને મલાયામાં ૬૦ ૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે અંતે સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ અહિંસા શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે આ બધું જોતાં હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય આઝાદ હિંદ ફોજ સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા ૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી એમણે ઇંડિયન નૅશનલ આર્મી ina શરૂ કરવા અપીલ કરી કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું એ વખતે જાપાને બર્મામાં રંગૂન હવે યંગોન સર કરી લીધું હતું આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું તેની નોંધ લેવી જોઈએ એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા એ સત્ય કે અફવા ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 21 01 2025 02 02 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 martyrs of indian freedom struggle 63 quit india 1 ભારત છોડો ૧ કોંગ્રેસે હવે મરણિયો જંગ ખેલી લેવાનો નિર્ણય કરી લીધો સાતમી અને આઠમી ઑગસ્ટે એક મીટિંગમાં સરકારને આખરીનામું આપવાનું નક્કી કરી લીધું અને નવમીથી ભારત છોડો આંદોલન શરૂ કરવાની તૈયારી કરી લીધી નવમી ઑગસ્ટે ગોવાલિયા ટેંક મેદાનમાંથી ઐતિહાસિક સંગ્રામ શરૂ થાય તે પહેલાં સરકારે ઑલ ઇંડિયા કોંગ્રેસ કમિટી aicc અને કોંગ્રેસ વર્કિંગ કમિટી તરીકે ઓળખાતાં સંગઠનો ને ગેરકાનૂની સંગઠન જાહેર કરી દીધાં તે ઉપરાંત મુંબઈ અને ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ ગુજરાત કોંગ્રેસની સત્યાગ્રહ સમિતિ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અને કર્ણાટકની કોંગ્રેસ સત્યાગ્રહ સમિતિને પણ ગેરકાનૂની જાહેર કરી એમની મીટિંગો માટે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાનું ફરજિયાત બનાવાયું ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે ઊભા કરેલા શમિયાણા સહિત કોંગ્રેસ હાઉસ વિઠ્ઠલ સદન સરોજિની કુટિર દાદાભાઈ મંઝિલ જિન્ના હૉલ વગેરે સ્થળો પર પોલીસે કબજો કરી લીધો ગાંધીજી સહિત બધા નેતાઓની આગલી મધરાતે જ ધરપકડ કરી લેવાઈ અને ટ્રેનમાં બેસાડી દેવાયા ચિંચવડ સ્ટેશને ગાંધીજી અને બીજા કેટલાકને યરવડા જેલમાં લઈ જવાના હતા તે ઊતર્યા પોલીસના રિપોર્ટ પ્રમાણે પૂના સ્ટેશને ટ્રેન રોકાવાની નહોતી પણ રહસ્યભરી રીતે ત્યાં સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાઈ એ સાથે જ જવાહરલાલ અને શંકરરાવ દેવ ટ્રેનની બારીઓમાંથી અંદર ઘૂસી ગયા પણ પોલીસના digએ એમને અટકાવ્યા નહેરુ અને દેવ બહુ ગુસ્સામાં હતા અને પોલીસ સાથે થોડી ધક્કામુક્કી પણ થઈ સરવાળે ટ્રેન વર્કિંગ કમિટીના બધા સભ્યો સાથે શાંતિથી અહમદનગર પહોંચી ગઈ આ બાજુ સવાર પડતાં જ લોકોમાં કોંગ્રેસ નેતાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા લોકો ગોવાલિયા ટેંક મેદાનમાં એકઠા થવા લાગ્યા હતા પછી એનું નામ બદલીને ઑગસ્ટ ક્રાન્તિ મેદાન રાખવામાં આવ્યું પરંતુ કોઈ નેતાઓ તો હતા નહીં એટલે કોંગ્રેસના યુવાનોએ આ જવાબદારી સંભાળી લીધી ઉષાબેન મહેતા એ વખતે ૨૨ વર્ષનાં હતા...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/04/" Verify

Verified site has: 182 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-182


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2025/01/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=234.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=381.0

Meta Tags

title="2025"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2025 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during January 2025"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size286512
load time (s)0.724374
redirect count1
speed download87274
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"