If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2012/08 - 2012.

site address: wallsofignorance.wordpress.com/2012/08 redirected to: wallsofignorance.wordpress.com/2012/08

site title: 2012...

Our opinion (on Sunday 16 August 2026 13:29:47 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 2 hours ago
Meta tags:
description=4 posts published by Dipak Dholakia during August 2012;

Headings (most frequently used words):

છે, અને, પણ, તે, કે, તો, એક, બળ, પછી, પ્રોટોન, જે, કણો, બે, હોય, પરમાણુ, એટલે, પરંતુ, માટે, તેમ, આપણે, નથી, મેસોન, જાય, કરી, વાત, હતા, આમ, હતી, ને, પર, વિશે, વધુ, કોઇ, થાય, લેખ, કલ્પના, કણ, છીએ, આપણી, હવે, ચાર, સુધી, એમણે, થઈ, માત્ર, થયું, વીજભાર, ન્યુટ્રોન, નામ, ક્વાર્ક, ગુજરાતી, મારી, માતૃભાષા, રહે, વધારે, બની, રહી, હિગ્સ, એની, બહુ, બોસોન, કહ્યું, કણાદ, બિગ, કરતાં, બને, કરતા, ઇલેક્ટ્રોન, જેમ, તેને, મળી, નવા, લોચા, એનું, મળે, નહિ, હજી, અહીં, કઈં, છું, એમનો, શ્રી, લખ્યું, મેં, પ્રમાણે, હતો, એમ, રચના, બૅંગની, તેમાં, પહેલાં, ગયા, નામના, સૂક્ષ્મ, તેની, બહાર, નાભિની, અંદર, ત્રણ, કામ, આવ્યા, અગાઉ, વાહક, ખાસ, બીજા, આટલી, અમે, પડે, ના, ભાષા, વાર, લાગે, વર્ષ, કાં, dipak, શ્વાસ, એનો, મગજમાં, સાગર, જતા, નવી, રીતે, તેનો, એમાં, શું, કેમ, મૂળ, હેડ્રોન, પદાર્થ, પ્રયત્ન, અથવા, સ્વરૂપ, એમને, ઘણા, દરેક, ગયું, ડાલ્ટન, સાથે, ત્યારે, અભ્યાસ, બીજી, આવે, અપાકર્ષણ, એને, સાબિતી, કુદરતની, રાશિ, વીજ, કારણે, ચુંબકીય, force, બળો, સ્ટ્રોંગ, જ્યારે, પડ્યું, સમજાવવા, વીજચુંબકીય, ન્યુટ્રોનને, તેથી, ભારે, ચિત્ર, આવી, કણોની, અપ, ડાઉન, તેના, કોલાઇડર, આથી, તરફ, હશે, of, મારે, તમે, દલિત, અન્ય, સૌ, ભાષાનો, જાણી, માણસને, જરૂરી, વિનિમય, કરે, ભાષાઓ, ક્યારેક, ઘણી, કહી, પાસે, ભાષાના, જેટલો, સમય, થઇ, નજીકની, ગઈ, to, કણાદથી, dholakia, spam, blocked, પડી, કાન, લાગ્યું, એના, લવાડ, કૅમિકલ, જેવા, મિત્રો, મને, પરિચય, નીરવભાઈને, આપ્યો, કરૂં, પ્રયાસ, ડૉ, પરેશ, લખાયું, એવો, ઉલ્લેખ, સિવાય, સમજવાનો, થયો, વિશ્વની, સમજવાના, આપણા, નજીક, પાર્ટિકલ, બ્લોગ, ચર્ચા, પોતાના, ભાઈ, બીજાં, આજ, શોધમાં, કહો, બીજું, બળોનુ, બનેલા, ઋષિએ, આજથી, લગભગ, હજાર, બનેલો, અવિભાજ્ય, દ્રવ્ય, કર્યું, દ્રવ્યના, પ્રકાર, સંયોજન, ઓછું, વખત, કણોનો, બધા, ત્યાં, વિજ્ઞાન, બધી, કલ્પનાઓ, કિરણ, ખરેખર, નાના, પ્રયોગો, પરથી, નક્કી, ઋણ, પરમાણુનો, નાભિ, ધન, બાજુ, નાભિને, અંદરના, જાઓ, વગેરે, પરમાણુની, રચનામાં, આવ્યો, વચ્ચે, થવું, જોઇએ, નિયમ, મુજબ, છેક, જોડે, પૂરી, અસ્તિત્વની, વ્યાવહારિક, કરવા, જઈએ, પ્રકૃતિમાં, ફોર્સ, બળનો, ધક્કો, થયા, આને, મૂળભૂત, એવું, ક્ષેત્ર, વૈજ્ઞાનિકોએ, દાખલ, મજબૂત, એવાં, સમજ, કિરણોના, ન્યુટ્રિનો, વિશ્વને, બાંધી, ત્યાર, શકાયાં, વિવિધ, સાચી, વજનના, ગણા, કણોને, એલિમેન્ટરી, કહેવાયા, છેલ્લા, કરતે, સમજાવી, નામે, ગોઠવણ, સ્ટાન્ડર્ડ, મળીને, ગ્લુઓન, લેપ્ટોન, ફર્મિઓન, ૧૨, અંદરની, ફોટોન, lhc, મશીનો, શા, ઉપયોગ, બનતે, ઊર્જા, જરૂર, યંત્ર, વર્ગના, બ્રહ્માંડની, વખતે, સમયની, ઉષ્ણતામાન, પહોંચ્યા, બન્યો, ઉર્જા, પહોંચી, એમના, બાપુ, મહિનો, ઓગસ્ટ, 2012, મુન્નાભાઇ, છાપ, કેમિકલ, satyagraha, gandhian, variety, dalit, voice, in, gujarati, ઇંગ્લિશ, ફોસ્ટર, મધર, નીરવ, પટેલ, પ્રકારના, લોકોને, હૈયાધારણ, આપવી, નાહકની, ચિંતા, કરો, અમ, આદિવાસીઓ, ગરીબ, વંચિત, શોષિત, સમુદાયોની, ઈતિહાસ, ચુક્યા, ભાષાનું, રાજકારણ, ચૂક્યા, સામાજિક, સામુદાયિક, જીવન, જીવતા, પ્રત્યાયનની, એટલેજ, જન્મ, વૃદ્ધિ, વિકાસ, શબ્દભંડોળ, રૂઢીપ્રયોગો, કહેવતો, વ્યાકરણ, ઉચ્ચાર, વગેરેને, વિકસાવે, માનવ, સમુદાયો, એકબીજાના, સંપર્કમાં, આવીને, ભાષાની, મૂડીનો, આદાન, પ્રદાનથી, બદલાતી, survival, the, fittest, સિદ્ધાંતે, ઉપયોગી, ભાષાને, અપનાવી, લેતા, પેલી, મ્યુઝીયમની, ચીજ, બોલીઓ, સમયના, સમુદાયોના, જીવનમાં, પોતાનું, યોગદાન, આપીને, અલવિદા, આર્કાઈવ્ઝ, શબ્દકોશો, વ્યાકરણો, સાહિત્ય, સર્જનો, પ્યારી, એવી, સૌન્દર્યને, માણવાનો, લ્હાવો, તેટલો, માણી, લો, કારણકે, સમયને, ઝાઝી, વધારેમાં, પાંચ, પેઢી, યા, સોએક, હિન્દી, અંગ્રેજી, જશે, અત્યારે, ગુજલીશ, હિંગ્લીશ, ની, from, kanada, higgs, reservation, and, or, madaayattam, paurusham, મદાયત્તમ્, તુ, પૌરુષમ્, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ગાંધીની, લાશ, છાતી, ધરીને, સાંભળવાની, કોશિશ, ઊંડે, અતિ, મંદ, ચાલે, લયમાં, સંભળાય, ઝંઝાવાત, બનીને, પેદા, કરતો, રબારી, શિકાર, બનતા, ઊષાબેન, વીનુભાઈ, વિક્રમસિંહ, તમને, સૌને, સલામ, બારીમાંથી, જોતાં, દેખાય, આપ, સૌની, સમક્ષ, ધરી, દઉં, આમાં, પોતાને, રસ્તે, ચાલ્યા, સજ્જનોને, બોલાવીને, મિત્રતા, કરાવ્યો, ગઈકાલે, લંડનથી, વિપુલભાઈ, કલ્યાણી, ઓપિનિયન, પ્રસિદ્ધ, ૨૬, ઑગસ્ટનો, ડિજિટલ, અંક, મળ્યો, પહેલો, વાંચ્યો, તરત, મોકલાવી, નીરવભાઈએ, પોતાનો, લેખમાં, હું, પુનરાવર્તન, નહીં, વિપુલભાઈનો, આભાર, ્માનું, દલિતો, નીરવભાઈનો, તરીકે, ગુજરાતીને, સુધારાને, મૂલવવાનો, કેટલી, પ્રદેશો, બદલાય, જાતિ, દબામણીનું, સાધન, પૂછીએ, વૈદ્યને, લખવા, જવાબ, પ્રયોગ, સ્ટૅન્ડર્ડ, મૉડેલ, વિકસ્યું, ઇતિહાસ, રસપ્રદ, તૈયારી, દેખાડી, નાનો, પરિણામ, આગ્રહ, થોડી, જાણકારી, આપી, કરવો, બસ, લાર્જ, કોલાઇડરમાં, બેય, બાબતોને, આવો, પ્રયાસોનાં, સીમાચિહ્નો, નજર, નાખતા, પહોંચીએ, વૈદ્ય, હિગ્સના, કહેવાતા, ગોડ, પેપરોમાં, વિશ્વમાં, વર્લ્ડ, માં, ઉર્વીશ, કોઠારીએ, દીપકે, વાંચવા, મોકલ્યું, લખાણો, ગમ્યું, કારણ, શોધનો, પૂર્વાપર, સંબંધ, બાધી, આપેલો, થોડું, ઉમેરવાનો, કરીશું, કહેવાઈ, કુદરતનાં, પાસાં, તક, દ્રવ્યનું, કુદરતી, આસપાસ, પદાર્થો, શાના, તાત્વિક, જૂની, નક્કર, અઢી, મોટા, ભાગના, વિદ્વાનો, ગૌતમ, બુદ્ધના, સમકાલીન, પુરોગામી, માને, વખતમાં, અધ્યાત્મ, પ્રકૃતિના, સ્વરૂપને, થતા, માગી, લે, તેવી, અણુઓનો, અણુ, ગુણ, કર્મનું, વિવેચન, નવ, દેખાડ્યા, મન, આત્માને, દ્રવ્યરૂપ, માન્યાં, કણાદે, કર્મનો, પ્રભાવ, કર્મ, વિભાજન, ગતિ, જવાબદાર, દ્રવ્યને, સ્વાધીન, માન્યું, પછીના, કાળમાં, પ્રકૃતિ, matter, વિચારવાનું, વલણ, થતું, ગ્રીક, ચિંતક, ડેમોક્રીટસે, અણુની, આજના, અણુવિજ્ઞાનનો, પાયો, પશ્ચિમમાં, ૧૭૬૬, ૧૮૪૪, પરમાણુવાદ, નંખાયો, રસાયણશાસ્ત્રી, તત્વના, એકસમાન, પરમાણુઓ, નિયત, પ્રમાણમાં, જોડાય, રાસાયણિક, પ્રક્રિયાથી, અણુઓની, ગોઠવણી, પરમાણુમાં, કશો, ફેરફાર, થતો, જુદા, પડતા, ઝરણું, સદીઓ, સુકાઈ, હતું, પરમાણુના, બાબતમાં, ધૂંધળી, લાંબી, યાત્રાનાં, શરૂઆતનાં, ડગલાં, ૧૮૯૮માં, બ્રિટિશ, ભૌતિકવિજ્ઞાની, થોમસન, કેમ્બ્રિજ, યુનિવર્સિટીમાં, કૅથોડ, કિરણો, નો, સ્ફૂર્યું, પ્રવાહ, ૧૯૧૧માં, રુધરફોર્ડે, સાબીત, બીજો, હિસ્સો, ઇલેક્ટ્રોનનો, કુલ, શૂન્ય, ભાર, કણોથી, હાઇડ્રોજનનો, સૌથી, સાદો, નાભિમાં, ફરે, મેન્દેલ્યેવે, શીખવ્યું, વધારતા, આગળના, તત્વનો, મળતો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પ્રશ્ન, સમાન, વીજભારવાળા, શકે, બન્ને, ખૂબ, કુલંબના, અંતર, તીવ્ર, અડકીને, બેઠેલા, દૂર, ફેંકાઈ, જવા, ૧૯૩૨માં, વજન, ખરૂં, તટસ્થ, neutral, ન્યૂટ્રોન, રાખવામાં, આવ્યું, તબક્કે, દુનિયાની, દૃષ્ટિએ, ત્રણેય, કણોના, સાબિતીઓ, મળતી, ન્યુટ્રોનના, હિરોશિમાનો, બોમ્બ, ભૌતિક્શાસ્ત્રીઓ, કેટલાક, કોયડા, તરફ઼, ઉપરાંત, અંગ્રેજીમાં, યાંત્રિક, અનુભવ, મારો, તેવુ, ચાલનાનું, બળોમાંથી, ઉપજાવેલ, વૈજ્ઞાનિક, વિચાર, શરૂ, બાદ, માણસે, બળને, ઓળખ્યાં, ચુંબક, ગુરુત્વાકર્ષણનું, ૧૬૬૬માં, ન્યુટને, ગુરુત્વબળની, નીચે, પડીએ, પાણીના, ધોધમાં, શક્તિ, ઘટનાઓમાં, fundamental, દોઢસો, વર્ષે, ફેરેડેએ, દર્શાવ્યું, સિક્કાની, તારમાંથી, વીજળી, વહે, ઉત્પન્ન, વાસ્તવમાં, electro, magnetic, કુદરતનું, પાયાનુ, કુલંબનો, જોઈ, લીધો, જોઈએ, થવાના, કારણરૂપ, કર્યાં, strong, weak, દુર્બળ, એનાં, નાભિકણો, વચ્ચેનું, આકર્ષણ, સમજાવે, વીક, ફોર્સનું, નાભિમાંથી, નીકળતા, કિરણોત્સર્ગની, આપવામાં, મુખ્યત્વે, બીટા, ઉત્સર્જન, બાબત, કેટલીક, ગૂંચો, ઉકેલવામાં, કણનું, અસ્તિત્વ, ઉપજાવી, કાઢવું, બહારના, ગુરુત્વ, સુક્ષ્મ, જુદાં, વૈજ્ઞાનિકો, બળોની, ધારણા, ટકી, રહ્યા, ચારેયને, ગણિતની, મદદથી, સામાન્ય, સૂત્રમાં, લેવાની, આઇન્સ્ટાઇને, યુનિફાઇડ, થિઅરી, ઓફ, ફીલ્ડ્સ, કહે, તેમના, જીવનકાળ, દરમ્યાન, સફ઼ળતા, પાકિસ્તાની, મૂળના, ભૌતિક્શાસ્ત્રી, અબ્દુસ, સલામે, ક્ષેત્રે, મહત્વનું, કાર્ય, કાઢ્યું, આજની, તારીખે, ગુરુત્વાકર્ષણ, સિવાયનાં, બળોને, તાંતણે, સાકાર, નાભિકીય, બળોના, પ્રસ્તાવ, વિજ્ઞાનનાં, ક્ષેત્રમાં, કલ્પનાશક્તિનું, તત્વ, પ્રમાણમા, દેખાવા, ઘટનાઓને, નિયમો, કન્સેપ્ટ, બનાવવા, માંડ્યા, પ્રાયોગિક, શોધવા, માંડી, જોડેલા, રાખવા, કણની, પ્રોટોનમાંથી, નરી, પ્રયોગોમાં, આવા, માનવું, મધ્યમ, તેનાથી, આશરે, ૧૮૦૦, ૧૮૦, થી, ૫૦૦, તેઓનું, શોધાયેલા, તૂટે, મળતા, ઢગલાબંધ, પાર્ટિકલોથી, ઘણું, સંકુલ, છતાં, અમુક, તથ્યો, અસમંજસ, ચાલુ, વળી, પાયાના, મનાયા, તેય, ગોઠવણથી, તેવું, આધારિત, થિયરીને, વિકસતાં, થોડો, ગયો, આખી, મોડલ, જેની, હમણાં, થતી, ક્વાર્કના, એવા, ગુણધર્મ, ધારવામાં, ટૉપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અમેરિકન, સ્ટાઇલમાં, પ્રકારોને, ક્વાર્કોની, ફ્લેવર, કહેવાઇ, તથા, જોડવાનું, કરશે, ક્વાર્કને, ચોંટાડશે, જેનાથી, હલકા, મ્યુ, ટો, ત્રણેયના, સંલગ્ન, છને, માની, લેવાયા, ગ્રૂપ, થયુ, વડે, શકાશે, મનાયું, વહન, ભૌતિક્શાસ્ત્રમાં, બળનું, રહેતું, ક્વોન્ટમવાદ, આવતાં, ભાવવાચક, સતત, રહેતાં, ક્વોન્ટાઇઝ્ડ

Text of the page (most frequently used words):
અને (136), હોય (37), માટે (34), નથી (31), 2012 (30), #માતૃભાષા (30), ઓગસ્ટ (29), જાન્યુઆરી (29), મારી (28), સપ્ટેમ્બર (28), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), કરી (26), જુલાઇ (26), 2016 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ભાષા (24), ફેબ્રુવારી (22), 2015 (22), પછી (22), હતા (22), હતો (21), એટલે (21), એને (19), ગુજરાતી (19), 2013 (18), 2022 (18), વાત (18), હતી (18), મને (17), થાય (17), પ્રોટોન (17), 2011 (16), જાય (16), શું (16), હવે (16), હું (15), છું (15), કણો (15), 2014 (14), તેમ (14), કોઈ (14), તમે (14), 2025 (13), ત્યારે (13), પરંતુ (13), ગયો (13), આપણે (13), પરમાણુ (13), હતું (12), બની (12), કહ્યું (12), થયું (12), કામ (12), દલિત (12), છીએ (11), પોતાની (11), સાથે (11), બાજુ (11), અંગ્રેજી (11), શરૂ (10), અમે (10), એમણે (10), વાર (10), પોતાના (10), જમીન (10), એમને (10), મળી (10), વિશે (10), કરે (10), મેં (10), થયો (10), આવી (10), બહાર (10), મેસોન (10), કરો (9), નામ (9), dipak (9), મારા (9), કારણે (9), નહીં (9), કરતાં (9), વધારે (9), રહે (9), એની (9), ત્યાં (9), આવે (9), આપે (9), ગયા (9), આજે (9), નહિ (9), martyrs (8), freedom (8), struggle (8), અમારા (8), કરતા (8), આવ્યા (8), પહેલાં (8), એમના (8), રહી (8), એમાં (8), મળે (8), ગામ (8), માત્ર (8), કોઇ (8), વધુ (8), જેવા (8), નવા (8), બહુ (8), આપણી (8), નેતા (8), dholakia (7), indian (7), લેખ (7), કર્યું (7), લોકો (7), એનો (7), આપણા (7), દીધી (7), પડે (7), છોકરો (7), બને (7), શકે (7), જેમ (7), કલ્પના (7), ભાઈ (7), અપનાવી (7), પોલીસ (7), નવી (6), જરૂર (6), પ્રમાણે (6), ભાગ્યેન્દ્ર (6), આદિવાસી (6), ક્યાં (6), બીજા (6), આટલી (6), એના (6), બનાવી (6), બીજી (6), નાના (6), લાગે (6), પાછી (6), છોડીને (6), હજી (6), સુધી (6), ક્વાર્ક (6), ચાર (6), ન્યુટ્રોન (6), એવું (6), કરવા (6), વીજભાર (6), હજાર (6), અન્ય (6), એવી (6), ગોચર (6), like (5), ટિપ્પણીઓ (5), બારી (5), શોધો (5), uncategorized (5), આવો (5), કરૂં (5), આવ્યો (5), યાદ (5), આગળ (5), જશે (5), કઈં (5), શીખવ્યું (5), જોઇએ (5), છતાં (5), પછાત (5), જાણે (5), માણસ (5), એનું (5), મારે (5), પટેલ (5), દીધો (5), થયા (5), પહોંચી (5), લીધા (5), પાસે (5), ત્રણ (5), ગયું (5), બધું (5), એણે (5), અહીં (5), એમનો (5), કરશે (5), બિગ (5), હિગ્સ (5), તેને (5), કેમ (5), હશે (5), છોડી (5), દરેક (5), ભારે (5), બોસોન (5), ઇલેક્ટ્રોન (5), નક્કી (5), ઘણું (5), નામના (5), કહે (5), કણાદ (5), સિવાય (5), ભાષાને (5), પ્રેમ (5), માનવ (5), મગજમાં (5), લોચા (5), તોડફોડ (5), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), categories (4), posted (4), author (4), loading (4), સંઘર્ષ (4), ઉપર (4), સામે (4), અરે (4), કોણે (4), જોઈએ (4), ખબર (4), કરીને (4), નોકરી (4), અનામત (4), તેના (4), કરતો (4), જતા (4), લીધી (4), સમય (4), મોટા (4), મનમાં (4), વળી (4), વર્ષ (4), જવું (4), ચિંતા (4), હાથ (4), જઈએ (4), દૂર (4), છાપાં (4), થતા (4), મોટી (4), જાઓ (4), બીજું (4), તરફ (4), બૅંગની (4), રીતે (4), રચના (4), તેમાં (4), સૂક્ષ્મ (4), અંદર (4), નાભિની (4), વગેરે (4), અગાઉ (4), વાહક (4), એવા (4), તેની (4), પડી (4), ખાસ (4), માં (4), શ્રી (4), લખ્યું (4), સમાજ (4), ફોસ્ટર (4), સાહિત્યિક (4), પાંચ (4), ઉજળીયાત (4), જીવન (4), થકી (4), ગુજરાતીઓ (4), ભાષાની (4), અદભૂત (4), સમક્ષ (4), રસ્તે (4), સાગર (4), નેતાઓ (4), આંદોલન (4), રાજા (4), this (3), wordpress (3), com (3), other (3), and (3), લાગ્યું (3), નીકળી (3), તમને (3), માનતો (3), બધા (3), આવા (3), કારણ (3), ક્યાંથી (3), ગરીબ (3), સમાચાર (3), ખરેખર (3), વચ્ચે (3), પાછા (3), જોઈને (3), જોવા (3), પોતે (3), મુખ્ય (3), પોતાને (3), તરીકે (3), દાખલ (3), પહેલા (3), વર્ષે (3), ધ્યાન (3), રાખે (3), રોજ (3), જોઈ (3), થવું (3), ઝાડ (3), લઈને (3), કોણ (3), નું (3), નીચે (3), ગયેલા (3), બીજો (3), કહી (3), કાઢ્યું (3), બન્યો (3), થશે (3), જતી (3), બદલે (3), વિજ્ઞાન (3), આથી (3), કોલાઇડર (3), જ્યારે (3), શોધમાં (3), વખતે (3), કણોની (3), અભ્યાસ (3), શકો (3), ચિત્ર (3), એવો (3), અથવા (3), તેથી (3), હેડ્રોન (3), સ્ટ્રોંગ (3), વીજચુંબકીય (3), ન્યુટ્રોનને (3), સાબિતી (3), આવતાં (3), રાશિ (3), મૂળ (3), ડાઉન (3), તથા (3), વખત (3), કહો (3), સાચી (3), ઘણા (3), પડ્યું (3), ત્યાર (3), કુદરતની (3), સમજાવવા (3), કલ્પનાઓ (3), બળો (3), રહ્યા (3), અપાકર્ષણ (3), force (3), વીજ (3), છેક (3), ચુંબકીય (3), તેનો (3), ડાલ્ટન (3), પદાર્થ (3), સ્વરૂપ (3), પ્રયત્ન (3), નજર (3), સમાનતા (3), મુક્તિ (3), કહીને (3), બચાવો (3), હિન્દી (3), વૈશ્વિક (3), કેવળ (3), બલ્કે (3), અપાવે (3), પોતાનું (3), જ્યાં (3), મળશે (3), જેટલી (3), ભાષાઓ (3), કરું (3), અમને (3), ગુજરાતીએ (3), આપીને (3), ઝુંબેશ (3), તમારા (3), લાચાર (3), દીધા (3), બોલીને (3), શબ્દભંડોળ (3), ક્યારેક (3), કાં (3), સાધન (3), પ્રત્યે (3), ખરો (3), મુસલમાન (3), વારસામાં (3), સમિતિના (3), શ્વાસ (3), કૅમિકલ (3), ઊષાબેન (3), લવાડ (3), અહિંસક (3), હાજર (3), ચડી (3), પોલીસે (3), ગ્રામસ્વરાજ (3), સરઘસ (3), ડાબી (3), જમણી (3), માગે (3), ખેડૂત (3), સરઘસમાં (3), કરશો (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 292 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), reservation (2), madaayattam (2), paurusham (2), બન્ને (2), પહેલી (2), અવાજે (2), આટલો (2), ત્યાંથી (2), કર્યો (2), ડગલાં (2), પેલો (2), થઈને (2), જગ્યાએ (2), વાંધો (2), જગ્યા (2), કોઈને (2), બોલું (2), હંમેશાં (2), નરમ (2), રહેવું (2), તમારો (2), ચિંતક (2), છૂટી (2), માને (2), માર (2), જેવો (2), દેખાય (2), અમુક (2), ગણે (2), સરકારે (2), વર્ગ (2), બનાવીને (2), સમકક્ષ (2), બનાવવાની (2), મારો (2), કિસ્સો (2), ઉદાહરણ (2), નિર્લજ્જ (2), વંચિત (2), રાખવા (2), ઊતરી (2), જતો (2), ટકી (2), સિદ્ધિ (2), ગણાય (2), શિંગડાં (2), એમની (2), પાડે (2), યાત્રા (2), સાહિત્યમાં (2), સારી (2), બનાવવા (2), હાથમાં (2), તરત (2), ચોપડા (2), મળ્યો (2), દોઢસો (2), લખતાં (2), ટાઇમ (2), માંચડા (2), આપણો (2), નાયક (2), જવા (2), પકડાવી (2), બેઠો (2), પેન્ટર (2), ઘરે (2), કૉલેજમાં (2), પહોંચ્યો (2), રૂપિયા (2), ધરપત (2), જીવ (2), પિતા (2), કબૂલ (2), ભલે (2), ભણવાનું (2), રિસેસમાં (2), ધૂએ (2), નિશાળ (2), શિક્ષકો (2), છોકરાને (2), ઓગણીસ (2), વાળી (2), માસ્તરસાહેબો (2), નિશાળમાં (2), નીકળ્યા (2), દુકાને (2), અમિતાભ (2), બનાવ્યું (2), મામાએ (2), માસ્તરસાહેબે (2), નહોતી (2), નીકળ્યાં (2), કાગળ (2), ફરે (2), પાસેના (2), બાળકને (2), વાંચવા (2), ઢગલાબંધ (2), એકઠા (2), બાંકડા (2), રાખી (2), દીધું (2), ભાણો (2), ફીંડલું (2), રાખ્યા (2), ડરતાં (2), પોતાનો (2), લીધો (2), સજા (2), હાલ (2), દીકરા (2), મામા (2), નાની (2), સાંભળ્યું (2), મંતર (2), ઠીક (2), ઇલાજ (2), લીધું (2), લાકડાં (2), શકાય (2), સવારે (2), કાપવા (2), જવાનું (2), સાંજ (2), બેસી (2), રહો (2), પડતાં (2), ભણી (2), ચાલે (2), ભગવાન (2), વર્કિંગ (2), વૂમન (2), જેવું (2), આકર્ષણ (2), બાળકો (2), એકાદ (2), સૌથી (2), હોવી (2), કોઈક (2), બાળક (2), ઝમી (2), પૌરુષમ્ (2), જન્મ (2), મારૂં (2), from (2), kanada (2), higgs (2), tags (2), મશીનો (2), યંત્ર (2), વ્યાવહારિક (2), ઉપયોગ (2), એવાં (2), નજીક (2), પહોંચ્યા (2), સમયની (2), શરૂઆત (2), કદી (2), કણાદથી (2), ઉષ્ણતામાન (2), ઉર્જા (2), કરવાનો (2), નજીકની (2), બ્રહ્માંડની (2), ઊર્જા (2), મૂળભૂત (2), સમજ્યા (2), અંદરની (2), વિવિધ (2), બનતે (2), આખા (2), આવું (2), નાભિ (2), મજબૂત (2), નાભિને (2), lhc (2), જરૂરી (2), એનાથી (2), વર્ગના (2), બનેલા (2), કિરણોના (2), ફોટોન (2), કિરણ (2), ફર્મિઓન (2), સ્ટાન્ડર્ડ (2), બળનો (2), ગ્લુઓન (2), જોડે (2), છેલ્લા (2), ક્ષેત્ર (2), ગોઠવણ (2), લેપ્ટોન (2), કહેવાયા (2), ન્યુટ્રિનો (2), અવિભાજ્ય (2), બધી (2), સમજાવી (2), બળોનુ (2), વહન (2), મળીને (2), કણોને (2), નામે (2), પૂરી (2), હમણાં (2), મુજબ (2), પ્રકાર (2), વજનના (2), ગણા (2), પરથી (2), એલિમેન્ટરી (2), પાર્ટિકલ (2), દ્રવ્યના (2), પ્રયોગો (2), કરતે (2), શકાયાં (2), વૈજ્ઞાનિકોએ (2), વિશ્વને (2), અંદરના (2), બાંધી (2), નિયમ (2), બીજાં (2), ફોર્સ (2), સમજ (2), મુખ્યત્વે (2), માણસને (2), ધક્કો (2), વિશ્વની (2), વૈજ્ઞાનિક (2), બાદ (2), પ્રકૃતિમાં (2), આને (2), દુનિયાની (2), પરમાણુની (2), અસ્તિત્વની (2), મળતી (2), રચનામાં (2), કેટલાક (2), પરમાણુનો (2), ઓછું (2), લગભગ (2), કણોનો (2), આજથી (2), બનેલો (2), સંયોજન (2), સુકાઈ (2), સમજવાનો (2), ચર્ચા (2), ઋષિએ (2), સમજવાના (2), ઉલ્લેખ (2), તેવી (2), દ્રવ્ય (2), જવાબદાર (2), થતું (2), બ્લોગ (2), પરેશ (2), લખાયું (2), આપી (2), પ્રયાસ (2), dalit (2), voice (2), gujarati (2), મૂલ્યોમાં (2), ભાષામાં (2), શિષ્ટ (2), સાચા (2), ઈંગ્લીશ (2), મધર (2), પ્યારી (2), જેવી (2), ઉપયોગી (2), કાગારોળ (2), સાંસ્કૃતિક (2), સમૃદ્ધ (2), વાચા (2), ભાષાથી (2), દલિતો (2), ઈચ્છું (2), વિશેષ (2), અલવિદા (2), શીખી (2), દેશને (2), ડાયાસ્પોરાએ (2), વડવાઓની (2), પામે (2), હાથે (2), કેવી (2), ગુજરાત (2), ભારત (2), નામનો (2), દેશ (2), દેશમાં (2), થયેલા (2), લેવા (2), બદલાતી (2), એટલેજ (2), આપ્યા (2), ગૌરવ (2), પેલા (2), સાચો (2), બચાવવાની (2), સત્તા (2), પ્રતિષ્ઠા (2), પ્રજા (2), પાઠ (2), બનીને (2), બિચારી (2), ભોળી (2), પ્રકારના (2), સંસ્કૃતિ (2), લોકોની (2), સાહિત્ય (2), જ્ઞાન (2), જેમને (2), ભાષાનો (2), જાણી (2), રાજકારણ (2), સામાજિક (2), વિનિમય (2), રૂઢીપ્રયોગો (2), કહેવતો (2), પેલી (2), ઘણી (2), સમયના (2), ભાષાના (2), જેટલો (2), કારણકે (2), જેમના (2), તેવા (2), અલબત્ત (2), ઉમદા (2), આધારે (2), કારણો (2), આરો (2), માતૃભાષાને (2), શબ્દો (2), આભાર (2), નારા (2), સંભળાય (2), પ્યારો (2), વિષે (2), ઝુરાપો (2), જનતાને (2), ધરાવતી (2), મળેલી (2), સહકાર (2), અનેક (2), વિશિષ્ટ (2), ભુવાલડી (2), ગામના (2), અમદાવાદ (2), વ્યવસાય (2), એટલી (2), નીરવભાઈને (2), સૌની (2), ધરી (2), પરિચય (2), આપ્યો (2), મિત્રો (2), satyagraha (2), gandhian (2), variety (2), રિપોર્ટ (2), જવાબદારી (2), રબારી (2), વીનુભાઈ (2), વિક્રમસિંહ (2), કાન (2), કથા (2), આંદોલનને (2), કેટલા (2), જુવાનો (2), રસ્તો (2), સત્યાગ્રહ (2), કેમિકલ (2), પોલીસને (2), મદદ (2), જુવાનોને (2), અંતે (2), પકડવા (2), ફિલ્મ (2), તોફાન (2), કરવું (2), ખોટું (2), ખેતરમાં (2), નવમી (2), ઑગસ્ટે (2), કરવાનું (2), જમીનમાં (2), કાર્યક્રમ (2), વાગ્યે (2), સૌએ (2), ઝાંપો (2), વળ્યા (2), તૂટી (2), ગયાં (2), ગામવાસીઓને (2), ચણભણાટ (2), ચૂંટણી (2), દયાહીન (2), નૃપ (2), બગડે (2), ઢોરઢાંખર (2), ભરોસે (2), ગામમાં (2), ધારો (2), બાપુ (2), પંદર (2), જણને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, પસંદ, full, profile, bgbs03131, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, સંબંધની, તકવાદી, ગુરુચેલાની, ખુરશીઓની, અદલાબદલી, રહીએ, સ્થિર, બાળપણની, ગળે, ડૂમો, ભરાઈ, તુલના, ચડ્યો, શખ્સે, ખાડામાંથી, આવવાનો, જવાનો, બન્નેએ, દોડવાનું, અદૃશ્ય, અવાજ, ગયોઃ, ભઇલા, તું, અહીંથી, દોડજે, નહીંતર, તારાથી, કહેશે, તમારે, ભોઠું, હસી, નાખે, કદાચ, આદિવાસીએ, નમતા, ઉપરી, ઇતિહાસકાર, માર્ક્સવાદી, જાતિભેદમાં, પદ્મશ્રી, આદિવાસીને, કચડી, નાખવા, માટેના, કાવાદવામાં, સામેલ, કેમે, આની, આર્તનાદ, ફૂટે, હોવાને, પદે, શબ્દોમાઃ, જાતિનો, પૂર્વગ્રહ, મૂઢ, કશે, પડતો, કળતર, સફળતાનો, સંતોષ, વ્યક્ત, સંપન્ન, બડાશ, જાતિની, રૂએ, સાનાજિક, શૈક્ષણિક, પછાતનો, જોગવાઈ, લાભ, ગેરલાભ, ઠોસ, પાકું, ઘૃણાપાત્ર, વહીવટદારો, લાભથી, અટકચાળાં, લાગતું, હદે, વાતાવરણમાં, વાતમાં, કશી, મેળવી, ખમીર, બતાવવું, જોઇતું, બતાવી, શક્યો, કાયર, નબળો, અસામાજિક, શકતો, મૂળમાં, ક્રૂર, રાજસી, તાકાત, થવા, લાવવાં, પટેલો, દિલ્હીમાં, નૅશનલ, બુક, ટ્રસ્ટના, ગુજરાતીના, ઍડિટર, ક્લાસ, ઑફિસર, મુલાકાત, આકાશવાણીમાં, ધીરજથી, અનુવાદ, ચીપી, ચીપીને, લખે, જાને, ફિલ્મનું, બોર્ડ, ચીતરતા, સ્પષ્ટ, વાંચે, શાંત, સૌમ્ય, સ્વભાવ, પાડવા, માગતા, પાડી, અપરાધ, પકડાઈ, xxxxxx, અહી, અટકી, નોકરીએ, લાગી, શેઠનો, નોકર, નહોતો, શેઠે, નાયકને, બનાવે, ટેલીફોન, રણકે, નંબર, નોંધી, શેથ, નંબરની, ચબરખી, અક્ષર, સ્ટાફમાં, સહાયક, મૅનેજર, લખવાના, દિઝાઇનો, દરમિયાન, વામ્ચવાનો, રુચિલેવા, લાગ્યો, ફુટનાં, પાટિયાં, ચીતરતાં, કવિતાઓ, વાર્તાઓ, કૉલેજનું, ભણતર, પૂરૂં, બપોર, સુધીનો, કાઢવા, રખડવા, પડ્યો, વાંસના, બેસીને, પાટિયા, કઈંક, લખતો, ઊભો, પેલાએ, જોયુઝં, જુવાનિયો, બોલાવ્યો, ગળીવાળી, દોરી, જરા, થાક, ખાવા, નાયકના, ધરબાયેલો, રાજી, નાસ્તો, કરાવ્યાં, પબ્લિસિટી, કંપનીના, માલિક, ઓળખાણ, કરાવી, મદદનીશ, અપાવી, પ્રવેશ, સૂરત, ગજવામાં, બચ્યા, મિત્રે, બંધાવી, સબરસ, લૉજમાં, માસ્તરનું, વેઇટરનું, અપાવશે, મિત્રને, કયાંક, કોઈકે, ઇજનેર, બનાવો, નાપાસ, કલાનો, કલાવિદ્યાલયમાં, સ્ટડી, વર્ક, દોડતો, દોડીને, માયાળુ, પ્રોત્સાહન, નિશાળનું, છેલ્લું, ભણવું, ધગશ, હિંમત, બસમાં, આવવુંજવું, રૂપિયાનો, ખર્ચ, બાપને, પરચૂરણમાંથી, વીણતા, છોકરાએ, ગાંઠ, પગભર, દુકાનની, મંગાવે, એકનું, ટિંગાતા, બચ્ચન, ભાણા, આંગળી, ચીંધી, વાહ, ટાબરિયો, હોશિયાર, મામાના, ચહેરા, ગર્વ, ઝળક્યો, ભણવા, મોકલો, મામાની, ત્રેવડ, લેશું, શોખ, ઉગતાંવેંત, કરમાઈ, અટક્યું, પેન્સિલ, મગજમાંથી, કમલ, હાસન, રતિ, અગ્નિહોત્રી, આવ્યાં, રાજીનો, રેડ, ક્યાંય, ફેંકાય, ફર્યો, રાખું, ચોંટાડી, ફિલ્લમ, ઘેલું, થોડુંઘણું, વાંચતાં, આવડતું, ફોટાઓમાં, ફિલમવાળું, પાનું, અલગ, કાઢીને, સાચવી, રાજેશ, ખન્નાઓ, બચ્ચનો, ભેરવાઈ, સંભાળીને, કાઢે, દુકાનમાં, મામાને, કાગળની, ચોરી, જુઓ, કાગળોનું, નાખીને, ભાણાએ, ગુનો, કબૂલી, ગુનાની, ક્ષણે, ભાણિયાનો, ગાલ, લાલ, દિવસ, નાનાએ, ઉપાડ, વીસેક, માઈલ, પગપાળા, વળવાડ, નાનાના, ભાઈના, ચાની, દુકાન, ચલાવે, ત્રીજો, કપરકાબી, કચરો, વાળે, ઘરાકોને, ઘરાકો, મંગાવતા, ભાણિયો, સંકેલીને, પસ્તીમાં, વેચાય, ભગવાને, નાનાજીએ, કહ્યુઃ, ભણવાનો, કામે, લગાડીએ, સલાહમાતાના, મંદિરના, પુજારી, સલાહમાતા, સૌના, મનના, મનોરથ, પૂરા, દુખિયાં, ફૂંકી, વાસેલું, તાળું, પાણીમાં, બોળીને, માથેથી, ઉતારી, પનોતી, સમજો, જૂએ, નવાઈ, મેળે, તંતર, જંતર, દેખાવના, તકલીફનો, મનનો, હૈયે, રહેશે, દેવીમાએ, સાજો, આમાંથી, પૈસોય, કમાતો, માણસનાં, પાકાં, કમાણી, સૂનમૂન, છોકરાના, વિનાના, દિવસો, બહેને, સંભાળી, કાપી, લાવો, રસોઈ, નિશાળે, ઊઠીને, રોજનું, ભેંસ, બકરી, ચારવા, જંગલમાં, પડવાની, રાહ, જોતા, નિશાળની, ચોપડીઓ, વાંચ્યા, ઢોરોને, ગણી, ફરો, બાપના, વસવસો, વગરનો, દીકરો, માનું, દરરોજ, ધાણામેથી, વેચવા, સૂરજ, ડૂબે, આવંતી, બિરુદ, શોધાયું, પહેલાંથી, વર્ષના, ફરતી, ચણા, લેતી, આવતી, વિચારતો, ભિનાર, તાલુકો, વાંસદા, હોળીને, આડે, અઠવાડિયું, છોકરાઓએ, ફેરા, ફળિયાની, હોળીની, ઝાળ, ઊંચી, પાંચથી, પંદરનાં, કલાર, જાતનું, ઘાસ, મચી, પડ્યાં, દોડે, કોઇક, કોથળો, ભરે, અડધું, વેરાય, ઠપકો, અલ્યા, નાખ, ચારે, હવાને, ઉત્સાહ, વાતો, ઘરમાંથી, ચીસાચીસ, વાતાવરણને, આભડી, છોકરાંઓના, થંભી, હૈયાં, કાંપી, ઊઠ્યાં, દસેક, વર્ષનો, દોડ્યો, જમના, ઓળખે, નામથી, મદાયત્તમ્, 0000000, અસમાનતાની, લેખમાળામાં, અડગ, સંઘર્ષની, કરવી, કર્ણને, જાત, પૂછી, હુંકાર, કર્યોઃ, દૈવાયત્તં, કુલે, જન્મં, મદાયત્તં, દૈવે, આપેલા, કુળમાં, પૌરુષ, મેળવ્યું, ઉર્જાનાં, બનાવવાં, ચલાવવાં, એટલાં, ખર્ચાળ, સહિયારા, પ્રયત્નોથી, ઉત્કંઠા, સંતોષવા, થનારી, રીસર્ચ, મોંઘી, અમેરિકાએ, બનાવ્યા, યુરોપે, સામુહિક, કાર્યનો, સદી, તાત્કાલિક, સપનાં, સેવવાં, જ્ઞાનની, ક્ષણ, જ્યાંથી, પોતાનાં, દ્વાર, બંધ, કરતું, પડાવ, xxx, ઉપસંહાર, સૌજન્યઃ, ભાભા, સંશોધન, કેન્દ્ર, barc, ન્યૂઝલેટર, ૩૦૦, પૃષ્ઠ, ૨૦૦૯, ભટકી, રહેલા, બતાવે, ઊંચા, ઉષ્ણતામાને, ગતિએ, ફરતા, ઉષ્ણતામાનની, ઘટનાનો, ઉર્જાની, લાઇન, ઘટનાઓનો, વાતને, જોઇ, ઉત્પત્તિના, વખતનું, ઉપસાવવા, માગીએ, પ્રચંડ, અસ્તિત્વમાં, સાથેનુ, જોશો, જણાશે, રેખા, બૅંગના, ધડાકાથી, ઘટતું, સ્થૂળથી, ઘટક, સમજાયું, શોધી, કાઢ્યા, પ્રક્રિયાઓ, જાણવા, છેલ્લાં, વર્ષમાં, પ્રકારનાં, મશીનોનો, વોન, ગ્રાફ, જનરેટર, લિનીઅર, એક્સીલરેટર, સાઇક્લોટ્રોન, સિંક્રોટોન, જીનિવા, બન્યા, અધૂરા, દેવાયા, દરેક્માં, આલ્ફા, પરમાણુઓને, દોડાવીને, અથડાવવામાં, મશીનમાં, અણુથી, સ્તરે, રાશિઓ, વધુને, જકડાયેલી, છોડાવવા, તોડવા, ઊર્જાની, તોડી, શકતા, પ્રોટોનને, તોડીને, ડોકિયું, કરવાની, મોટું, બન્યું, ફોર્સને, જોડાયેલા, ક્વાર્કોના, શક્તિશાળી, પ્રકાશ, ક્ષ, ક્વોન્ટમવાદે, બન્નેની, હાજરી, સ્વીકારી, બોસોનનાં, મોડલના, બોસોનમાંથી, ફોર્સનો, જોયું, નબળાં, બળના, ત્રણની, સીધી, આડકતરી, બોસોનની, બાકી, ચાલ્યું, ભૌતિક્શાસ્ત્રમાં, બળનું, રહેતું, ક્વોન્ટમવાદ, ભાવવાચક, સતત, રહેતાં, ક્વોન્ટાઇઝ્ડ, તેનાં, પડીકાં, પેકેટ્સ, હલકા, મ્યુ, ત્રણેયના, સંલગ્ન, છને, માની, લેવાયા, ગ્રૂપ, થયુ, વડે, શકાશે, મનાયું, જોડવાનું, ક્વાર્કને, ચોંટાડશે, જેનાથી, પાયાના, મનાયા, તેય, ગોઠવણથી, તેવું, આધારિત, થિયરીને, વિકસતાં, થોડો, આખી, મોડલ, જેની, થતી, ક્વાર્કના, ગુણધર્મ, ધારવામાં, ટૉપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ, અમેરિકન, સ્ટાઇલમાં, પ્રકારોને, ક્વાર્કોની, ફ્લેવર, કહેવાઇ, મધ્યમ, તેનાથી, આશરે, ૧૮૦૦, ૧૮૦, ૫૦૦, તેઓનું, શોધાયેલા, તૂટે, મળતા, પાર્ટિકલોથી, સંકુલ, તથ્યો, અસમંજસ, ચાલુ, નાભિકીય, બળોના, પ્રસ્તાવ, વિજ્ઞાનનાં, ક્ષેત્રમાં, કલ્પનાશક્તિનું, તત્વ, પ્રમાણમા, દેખાવા, ઘટનાઓને, નિયમો, કન્સેપ્ટ, માંડ્યા, પ્રાયોગિક, શોધવા, માંડી, જોડેલા, કણની, પ્રોટોનમાંથી, નરી, પ્રયોગોમાં, માનવું, સાકાર, બહારના, ગુરુત્વ, સુક્ષ્મ, જુદાં, વૈજ્ઞાનિકો, બળોની, ધારણા, ચારેયને, ગણિતની, મદદથી, સામાન્ય, સૂત્રમાં, લેવાની, આઇન્સ્ટાઇને, યુનિફાઇડ, થિઅરી, ફીલ્ડ્સ, તેમના, જીવનકાળ, દરમ્યાન, સફ઼ળતા, પાકિસ્તાની, મૂળના, ભૌતિક્શાસ્ત્રી, અબ્દુસ, સલામે, ક્ષેત્રે, મહત્વનું, કાર્ય, આજની, તારીખે, ગુરુત્વાકર્ષણ, સિવાયનાં, બળોને, તાંતણે, કુલંબનો, થવાના, કારણરૂપ, કર્યાં, strong, weak, દુર્બળ, એનાં, નાભિકણો, વચ્ચેનું, સમજાવે, વીક, ફોર્સનું, નાભિમાંથી, નીકળતા, કિરણોત્સર્ગની, આપવામાં, બીટા, ઉત્સર્જન, બાબત, કેટલીક, ગૂંચો, ઉકેલવામાં, કણનું, અસ્તિત્વ, ઉપજાવી, કાઢવું, અંગ્રેજીમાં, યાંત્રિક, અનુભવ, તેવુ, ચાલનાનું, બળોમાંથી, ઉપજાવેલ, વિચાર, માણસે, બળને, ઓળખ્યાં, ચુંબક, ગુરુત્વાકર્ષણનું, ૧૬૬૬માં, ન્યુટને, ગુરુત્વબળની, પડીએ, પાણીના, ધોધમાં, શક્તિ, ઘટનાઓમાં, fundamental, ફેરેડેએ, દર્શાવ્યું, સિક્કાની, તારમાંથી, વીજળી, વહે, ઉત્પન્ન, વાસ્તવમાં, electro, magnetic, કુદરતનું, પાયાનુ, ઉપરાંત, તબક્કે, દૃષ્ટિએ, ત્રણેય, કણોના, સાબિતીઓ, ન્યુટ્રોનના, હિરોશિમાનો, બોમ્બ, ભૌતિક્શાસ્ત્રીઓ, કોયડા, તરફ઼, ૧૯૩૨માં, વજન, ખરૂં, તટસ્થ, neutral, ન્યૂટ્રોન, રાખવામાં, આવ્યું, ૧૯૧૧માં, રુધરફોર્ડે, સાબીત, હિસ્સો, ઇલેક્ટ્રોનનો, કુલ, શૂન્ય, ભાર, કણોથી, હાઇડ્રોજનનો, સાદો, નાભિમાં, મેન્દેલ્યેવે, વધારતા, આગળના, તત્વનો, મળતો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, પ્રશ્ન, સમાન, વીજભારવાળા, ખૂબ, કુલંબના, અંતર, તીવ્ર, અડકીને, બેઠેલા, ફેંકાઈ, ૧૮૯૮માં, બ્રિટિશ, ભૌતિકવિજ્ઞાની, થોમસન, કેમ્બ્રિજ, યુનિવર્સિટીમાં, કૅથોડ, કિરણો, સ્ફૂર્યું, પ્રવાહ, શરૂઆતનાં, યાત્રાનાં, લાંબી, ગ્રીક, ડેમોક્રીટસે, અણુની, આજના, અણુવિજ્ઞાનનો, પાયો, પશ્ચિમમાં, ૧૭૬૬, ૧૮૪૪, પરમાણુવાદ, નંખાયો, રસાયણશાસ્ત્રી, તત્વના, એકસમાન, પરમાણુઓ, નિયત, પ્રમાણમાં, જોડાય, રાસાયણિક, પ્રક્રિયાથી, અણુઓની, ગોઠવણી, પરમાણુમાં, કશો, ફેરફાર, થતો, જુદા, પડતા, ઝરણું, સદીઓ, પરમાણુના, બાબતમાં, ધૂંધળી, કહેવાઈ, કુદરતનાં, પાસાં, દ્રવ્યનું, કુદરતી, આસપાસ, પદાર્થો, શાના, તાત્વિક, જૂની, નક્કર, અઢી, ભાગના, વિદ્વાનો, ગૌતમ, બુદ્ધના, સમકાલીન, પુરોગામી, વખતમાં, અધ્યાત્મ, પ્રકૃતિના, સ્વરૂપને, માગી, અણુઓનો, અણુ, ગુણ, કર્મનું, વિવેચન, દેખાડ્યા, આત્માને, દ્રવ્યરૂપ, માન્યાં, કણાદે, કર્મનો, પ્રભાવ, કર્મ, વિભાજન, ગતિ, દ્રવ્યને, સ્વાધીન, માન્યું, પછીના, કાળમાં, પ્રકૃતિ, matter, વિચારવાનું, વલણ, લખાણો, ગમ્યું, શોધનો, પૂર્વાપર, સંબંધ, બાધી, આપેલો, થોડું, ઉમેરવાનો, કરીશું, વર્લ્ડ, ઉર્વીશ, કોઠારીએ, દીપકે, મોકલ્યું, હિગ્સના, કહેવાતા, ગોડ, પેપરોમાં, વિશ્વમાં, વૈદ્ય, વૈદ્યને, લખવા, જવાબ, પ્રયોગ, સ્ટૅન્ડર્ડ, મૉડેલ, વિકસ્યું, ઇતિહાસ, રસપ્રદ, તૈયારી, દેખાડી, નાનો, પરિણામ, આગ્રહ, થોડી, જાણકારી, કરવો, લાર્જ, કોલાઇડરમાં, બેય, બાબતોને, પ્રયાસોનાં, સીમાચિહ્નો, નાખતા, પહોંચીએ, 106, રાજ્યશાસ્ત્રના, પ્રોફેસર, જયંતી, બેબસી, પલાયનને, દિલાસો, ન્યુટ્રલ, અર્થો, બોલનારો, ભ્રાતૃત્વના, સમ્માન, આનંદની, રેસિઝમની, અશ્વેત, આફ્રિકનને, નીગર, બોલાવે, ભાષક, સ્લેંગ, ઝેર, ઓકશે, શુદ્ધિ, અભિયાનથી, માનવમૂલ્યોની, સ્થાપના, અભિયાન, ચલાવવું, આવશ્યક, કટોકટી, કાળની, કસોટીમાંથી, પસાર, ભાષાઓની, સ્પર્ધામાં, બાપડીને, કેટલું, ટકાવી, દૃષ્ટિકોણ, ભાષકોની, વૈચારિક, જરૂરીયાતોને, વળવા, સમર્થ, વિજ્ઞાનો, પ્રાકૃતિક, વિજ્ઞાનોના, જ્ઞાનના, ભંડારથી, સાહિત્યના, મૅગેઝીનનો, મુદ્રાલેખ, વિમુક્તયે, વાણીથી, વિદ્યાથી, બનાવશે, શોષિતો, માધ્યમથી, ભણે, મધરટંગથીય, નામની, મધરને, દલિતોની, પછીની, પેઢીએ, તેમની, પ્રિય, તને, કહીએ, મહેનત, સ્વમાન, લઈશું, લીલા, ચરિયાણની, તરછોડી


Text of the page (random words):
લ થવાનું છોડીને રેશનલ થવાની જરૂર છે મારે ભાષા થકી ખેલાતા આમ જનતાને પછાત રાખવાના રાજકારણ અને વૈશ્વિક પહોંચ ધરાવતી ભાષા થકી થતા સશક્તિકરણને વિષે પણ વિચારવાની જરૂર છે મારી ભોળી માતૃભાષા ગુજરાતીએ ઘણું ઘણું ઉમદા શીખવ્યું અને એમાં એક તે અઢળક ધીરજ રાખીને ઘણું બધું વેઠી લેવાનું પણ એણે એક એ ન શીખવ્યું કે વર્ગ અને વર્ણના આધારે થતા અમારા જેવા દલિત વંચિતનાં આ શોષણ દમનના સાચા કારણો શેમાં પડેલા છે અને એ અન્યાયોને દૂર કરવા માટે નવજાગૃતિ નવા જ્ઞાન અને સંઘર્ષ સિવાય કોઈ આરો નથી એ બિચારી ક્યાંથી શીખવી શકે શોષકોની ભાષાની છાયામાં જીવતી મારી એ માતૃભાષાને ક્યાંથી ખબર પડે કે એમણે જ તો આ શોષણની મહાજાળને પોતાની ભાષામાં અદભૂત રીતે ગોપિત રાખ્યા હતા બલ્કે અંધશ્રદ્ધા ભાગ્ય ભગવાન ભજન પરભવ પરલોક પુનર્જન્મ સ્વધર્મ જેવા શબ્દો ઘડીને એને અંધ લાચાર પ્રારબ્ધવાદી બનાવી દીધો હતો આભાર પરાયી ભાષા જે આજે મારી ફોસ્ટર ભાષા બની છે એવી અંગ્રેજીનો જેણે વૈજ્ઞાનિક ચિંતન આપી દમન શોષણના કારણો અને એને ઉખાડી ફેંકવાનો ઈલાજ બતાવ્યો માતૃભાષા ઝુંબેશ માં મુખ્યત્વે તો ગુજરાતી ભાષા જેમના માટે સત્તા અને શોષણનું સાધન છે એવા ભદ્ર સમાજના રાજકારણીઓ તથા જેમના માટે પ્રતિષ્ઠા અને આજીવિકાનું સાધન છે તેવા શિક્ષકો સાહિત્યકારો ડાયરાના કલાકારો ભજનીકો કથાકારો લેખકો પત્રકારો પુસ્તક કે સામયિકોના પ્રકાશકો ગુજરાતી માધ્યમની શાળા કોલેજો યુનિવર્સીટીઓ વગેરેએ ભારે કાગારોળ મચાવી મૂકી છે અલબત્ત થોડાક એવા ઉમદા લોકો પણ છે જેમને ગુજરાતી ભાષા પ્રત્યે ખરો પ્રેમ છે કારણકે તેમને ગુજરાતીઓ આઈ મીન દલિત આદિવાસી મુસલમાન સહીત સૌ ગુજરાતીઓ પ્રત્યે ખરો પ્રેમ છે એ સૌ થકી ઘડાયેલી ગુજરાતની અસ્મિતા પ્રત્યે ખરો પ્રેમ છે એમને ચિંતા છે કે ગુજરાતી મરી જશે તો આ બાપડા ગુજરાતીઓનું શું થશે એમને ભય છે કે એ લોકો નર્યા મૂગામંતર થઇ જશે એ પોતાના રોજ બ રોજનાં વ્યવહારો પોતાની વાત પોતાના વિચારો પોતાની લાગણીઓ પોતાની કલ્પનાઓ પોતાની સર્જનાત્મક સાહિત્યિક સાંસ્કૃતિ ક અભિવ્યક્તિઓને કેમ કરી શબ્દબદ્ધ કરશે એમની મહામૂલી સાહિત્યિક સાંસ્કૃતિક વિરાસતનું શું થશે ખાસ તો મારે આ બીજા પ્રકારના લોકોને હૈયાધારણ આપવી છે કે તમે નાહકની આટલી ચિંતા ન કરો અમ ગુજરાતી દલિત આદિવાસીઓ અને અન્ય સૌ ગરીબ વંચિત શોષિત સમુદાયોની અમે ભાષાનો ઈતિહાસ જાણી ચુક્યા છીએ અને અમે ભાષાનું રાજકારણ પણ જાણી ચૂક્યા છીએ સામાજિક અને સામુદાયિક જીવન જીવતા માણસને પ્રત્યાયનની જરૂરી પડે છે અને એટલેજ ભાષાનો જન્મ વૃદ્ધિ વિકાસ વિનિમય થાય છે એ એનું શબ્દભંડોળ રૂઢીપ્રયોગો કહેવતો વ્યાકરણ ઉચ્ચાર વગેરેને વિકસાવે છે માનવ સમુદાયો એકબીજાના સંપર્કમાં આવીને ભાષાની આ મૂડીનો વિનિમય કરે છે ને આ આદાન પ્રદાનથી ભાષાઓ બદલાતી રહે છે ને ક્યારેક તો survival of the fittest ના સિદ્ધાંતે વધારે ઉપયોગી ભાષાને સૌ અપનાવી લેતા પેલી માતૃભાષા મ્યુઝીયમની ચીજ બની જાય છે આપણી ઘણી બોલીઓ અને ભાષાઓ જે તે સમયના ભાષા સમુદાયોના જીવનમાં પોતાનું યોગદાન આપીને અલવિદા કહી જાય છે આપણી પાસે રહી જાય છે એ ભાષાના આર્કાઈવ્ઝ શબ્દકોશો વ્યાકરણો સાહિત્ય અને અન્ય સર્જનો એટલે આપણી પ્યારી માતૃભાષા એવી ગુજરાતી ભાષાના સૌન્દર્યને માણવાનો જેટલો લ્હાવો મળે તેટલો માણી લો કારણકે એ સમયને હવે ઝાઝી વાર નહિ લાગે વધારેમાં વધારે ચાર પાંચ પેઢી યા સોએક વર્ષ જેટલો સમય અને આપણી માતૃભાષા કાં હિન્દી કાં અંગ્રેજી થઇ જશે અત્યારે પણ આપણી માતૃભાષા તો ગુજલીશ કાં હિંગ્લીશ ની નજીકની જ થઇ ગઈ જ છે ને આપણે અજીબ પ્રકારના ગુજરાતીઓ છીએ બધું બદલવું છે ને એક ભાષાને વણબદલી રાખવી છે વડવાઓની ગૂફાઓ છોડી દીધી ને અંગ્રેજી ફ્લેટો અપનાવી લીધા આપણા સંસ્કૃતભાષી ઋષિઓના વલ્કલ છોડી દીધા ને અંગ્રીજીયતના કોટ પાટલૂન અપનાવી લીધા માં ગુર્જરીની ભવાઈ છોડીને હિન્દી સીરીયલો અપનાવી લીધી ને એવું તો ગણે પાર નાં આવે એવું એવું ઘણું પોતાનું છોડીને પારકી સંસ્કૃતિ નું અપનાવી લીધું ને આ એક ભાષાની આટલી શી માયા તમે કહેશો કે ભાષા તો સંસ્કૃતિ અને પરંપરાની સંરક્ષક છે અરે ભાઈ શું અન્ય લોકોની માતૃભાષામાં સાહિત્ય જ્ઞાન માહિતી વગેરે નથી હોતા યાદ કરો ગાઈડ ફિલ્મના પેલા સંસ્કૃત શ્લોકથી જ પોતાને મહાજ્ઞાની સમજતા બે બ્રાહ્મણ પંડિતોને કે જેમને દેવાનંદ અંગ્રેજી બોલીને ચૂપ કરી દે છે અંગ્રેજી આતી હો તબ ના એવું તો નથી ને કે તમે પેલા સ્વાર્થી વ્યાવસાયિકો ને ખંધા રાજકારણીઓની જેમ સાચો એજન્ડા છુપાવીને માતૃભાષા બચાવવાની ઝુંબેશ માટે હાલી નીકળ્યા છો પારકા છોકરાને જતી કરવા નીકળ્યાં હો એમ તમારા છોકરાંને અંગ્રેજી ભણાવીને આ ગ્લોબલીઝેશનના જમાનામાં સત્તા પ્રતિષ્ઠા ને ધનના એક માત્ર વારસદાર બની રહેવા માગો છો ને દલિત આદિવાસીના છોરાને માતૃભાષા ની ગોળી પીવડાવી એમને કાયમના વેઠિયા મજૂરીયા બનાવવાના આ કીમિયા તો નથી ને ભાઈ તમે તો બહુ ચાલાક પ્રજા છો ભાઈ ભદ્ર્જનો તમે તો વખત પારખવામાં પાક્કા છો સત્તાના ને સંપત્તિના ભાગીદાર બનવા તમે માતૃભાષા ને છોડીને વખતે ફારસી કે અરબી કે ફ્રેંચ કે ચાઇનીઝને પણ પોતાની ભાષા બનાવી શકો છો કેવળ દલિત આદિવાસીઓને જ સ્વદેશીના માતૃભૂમિના માતૃભાષાના પાઠ ગોખાવે છે પણ એ લોકો તો ડ્યુઅલ સીટીઝંનશીપ અને મલ્ટી લીન્ગ્વલ બનીને પોતાના હિતોને વિસ્તારતા જ રહે છે બિચારી આ દલિત આદિવાસી ભોળી પ્રજા છે અને લાચાર પણ કે એ આમ પોતાના સ્વાર્થ પ્રમાણે માતૃભાષા બદલી શકતી નથી જગતની પાંચેક હજાર ભાષાઓમાંથી આફ્રિકામાં જ ૨૦૦૦ જેટલી ભાષાઓ બોલાય છે આફ્રિકાના અશ્વેતો પાસેથી ગુલામીને કારણે પોતાની માતૃભાષા છીનવાઈ ગઈ પણ આજે અંગ્રેજી ભાષા થકી થયેલા સશક્તિકરણની પણ નોંધ લેવા જેવી છે નવી ભાષાએ સર્જેલા સશક્તિકરણનું ચરમ દૃષ્ટાંત તો નવા આત્મસમ્માન અને ખુમારી સાથે માનવ માત્રની સમાનતા બંધુતા અને સ્વતંત્રતાની હાકલ કરતો એક હબશી તો અમેરિકાના સર્વોચ્ચ સ્થાને બિરાજે છે દરેક ડાયાસ્પોરાની માતૃભાષા બદલાતી હોય છે અને એટલેજ તો આપણને વસનજી કે નાયપોલ કે રશ્દી જેવા વિશ્વવિખ્યાત અંગ્રેજીભાષી સર્જકો પ્રાપ્ત થયા છે ઘર આંગણાની વાત કરું તો અંગ્રેજીએ અમને અમારા ઉધ્ધારક આંબેડકર આપ્યા અને ગુજરાતીએ અમને આર એસ એસ બ્રાન્ડના હિન્દુત્વમાં માનતા કિશોર મકવાણા ને મુલચંદ રાણા જેવા આપ્યા આપણી માતૃભાષા ગુજરાતીએ જ અમને કદી ન ભૂસાય તેવો ઢેડ નામનો ડામ દીધો છે અમારા કપાળે આ જ માતૃભાષાએ કોઈ શ્રમજીવીને ભંગી તો કોઈને ઘાંયજા ની ઓળખ આપીને એમના માનવ ગૌરવ હણી લીધા છે આપણી પ્યારી ગુજરાતી ભાષા આવા કટોકટી કાળની કસોટીમાંથી પસાર થઇ રહી છે અંગ્રેજી ને હિન્દી જેવી અન્ય વધારે ઉપયોગી ભાષાઓની સ્પર્ધામાં આ બાપડીને આવો કાગારોળ કેટલું ટકાવી શકે સિવાય કે એ પણ વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવી એના ભાષકોની ન કેવળ સાહિત્યિક સાંસ્કૃતિક બલ્કે વૈચારિક જરૂરીયાતોને પહોંચી વળવા સમર્થ બને અને એ માટે એ સમાજ વિજ્ઞાનો પ્રાકૃતિક વિજ્ઞાનોના જ્ઞાનના ભંડારથી પણ સમૃદ્ધ થાય વાચા નામના અમારા દલિત સાહિત્યના મૅગેઝીનનો મુદ્રાલેખ હતો સા વાચા યા વિમુક્તયે જે વાણીથી જે ભાષાથી જે વિદ્યાથી મુક્તિ મળે એને જ હવે તો માતૃભાષા બનાવશે દલિતો શોષિતો હું તો ઈચ્છું કે હર કોઈ દલિત બાળક અંગ્રેજી માધ્યમથી જ ભણે મધરટંગથીય વિશેષ પ્રેમ કરે આ ઈંગ્લીશ નામની ફોસ્ટર મધરને બલ્કે હું તો ઈચ્છું કે દલિતોની હવે પછીની બે પાંચ પેઢીએ તેમની માતૃભાષા જ અંગ્રેજી થઇ જાય પ્રિય માતૃભાષા અમે તને અલવિદા કહીએ છીએ અમે મહેનત કરીને પણ મુક્તિ અપાવે એવી ભાષા સ્વમાન અપાવે એવી ભાષા શીખી લઈશું લીલા ચરિયાણની શોધમાં દેશને તરછોડી ગયેલા આપણા ઉજળીયાત ડાયાસ્પોરાએ એમના વડવાઓની માતૃભાષા ગુજરાતી છોડી દીધી તો એન આર જી ના કેવા સવાયા માનપાન પામે છે મોદીસાહેબના હાથે સમય સંજોગોને કારણે પોતાનું હિત જોઇને પરદેશથી આવેલા પારસીઓએ પોતાની માતૃભાષા છોડીને કેવી ગુજરાતી અપનાવી લીધી અને આજે સવાઈ ગુજરાતી તરીકે અન્ય લઘુમતીઓથી વિશેષ સમ્માનનિયતા વિશ્વસનીયતા પામે છે હું તો કહું છું કે ગુજરાતી માતૃભાષા જ નહિ આ ગુજરાત અને ભારત નામનો દેશ પણ છોડી દો અને એવા દેશમાં વસો જ્યાં સ્વતંત્રતા સમાનતા બંધુતાના મૂલ્યોથી નાગરિક જીવન જીવાતું હોય પણ એવો દેશ તમને ક્યાં મળશે જ્યાં જ્ઞાતિ વાયરસથી આભડેલો ભારતીય ડાયાસ્પોરા નહિ હોય આ ઇન્ડિયન ડાયાસ્પોરાએ તો આખા જગતને અભડાવી મૂક્યું છે રાજ્યશાસ્ત્રના પ્રોફેસર જયંતી પટેલ મારી બેબસી અને પલાયનને જોઈ મને દિલાસો આપે છે ભાષા તો ન્યુટ્રલ હોય છે દરેક ભાષાને અર્થો તો એને બોલનારો સમાજ આપે છે સાચી વાત સમાનતા અને ભ્રાતૃત્વના મૂલ્યોમાં ન માનતો કોઈ પણ સમાજ એની ભાષાને મુક્તિ સમ્માન અને આનંદની ભાષા નહિ બનાવી શકે અંગ્રેજી ભાષામાં પણ રેસિઝમની ભાષા ક્યાં જોવા નથી મળતી અશ્વેત આફ્રિકનને હજી પણ કોઈક નીગર કહીને બોલાવે છે એટલે મૂલ્યોમાં નહિ માનતો ભાષક શિષ્ટ નહિ તો સ્લેંગ માં પણ ઝેર ઓકશે જ એટલે આપણે ભાષા બચાવો કે ભાષા શુદ્ધિ અભિયાનથી ય પહેલા સાચા માનવમૂલ્યોની સ્થાપના માટે અભિયાન ચલાવવું વધારે આવશ્યક છે ગુજરાતી મારી માતૃભાષા ઈંગ્લીશ મારી ફોસ્ટર મધર like loading author dipak dholakia posted on 24 08 2012 10 02 2016 categories uncategorized 106 ટિપ્પણીઓ a dalit voice in gujarati માટે from kanada to higgs ડૉ પરેશ વૈદ્યને મેં હિગ્સ બોસોન વિશે લખવા કહ્યું પરંતુ એમનો જવાબ હતો કે આ વિશે બહુ લખાયું છે મેં કહ્યું કે પ્રયોગ વિશે તો લખાયું છે પરંતુ સ્ટૅન્ડર્ડ મૉડેલ કેમ વિકસ્યું તેનો ઇતિહાસ તો રસપ્રદ છે એમણે તૈયારી દેખાડી આ નાનો લેખ એનું પરિણામ છે એમનો આગ્રહ હતો કે કણાદ વિશે મેં થોડી વધારે જાણકારી આપી એવો ઉલ્લેખ પણ ખાસ કરવો બસ તે સિવાય આ લેખ એમનો જ છે મૂળ વાત એ છે કે લાર્જ હેડ્રોન કોલાઇડરમાં પદાર્થ અને બળ એમ બેય બાબતોને સમજવાનો પ્રયાસ થયો છે તો આવો આપણે વિશ્વની રચના સમજવાના આપણા પ્રયાસોનાં સીમાચિહ્નો પર નજર નાખતા બિગ બૅંગની નજીક પહોંચીએ કણાદથી હિગ્સ સુધી ડૉ પરેશ વૈદ્ય હિગ્સના બોસોન કહેવાતા ગોડ પાર્ટિકલ વિશે પેપરોમાં અને બ્લોગ વિશ્વમાં બહુ ચર્ચા થઈ ગુજરાતી વર્લ્ડ માં શ્રી ઉર્વીશ કોઠારીએ પોતાના બ્લોગ પર જે લખ્યું તે ભાઈ દીપકે વાંચવા મોકલ્યું બીજાં લખાણો કરતાં તે વધુ ગમ્યું કારણ કે એમાં આ શોધનો પૂર્વાપર સંબંધ બાધી આપેલો તેમાં જ થોડું વધુ ઉમેરવાનો અહીં પ્રયત્ન કરીશું જે વાત આજ સુધી નથી કહેવાઈ તે એ કે આ શોધમાં કુદરતનાં બે પાસાં સમજવાનો પ્રયત્ન છે અથવા કહો કે તક છે એક તો દ્રવ્યનું સ્વરૂપ અને બીજું કુદરતી બળોનુ સ્વરૂપ આપણી આસપાસ જે કોઇ પદાર્થો છે તે શાના બનેલા છે તે વિશે તાત્વિક ચર્ચા તો જૂની છે તે વિશે નક્કર વાત અહીં કણાદ ઋષિએ કરી કણાદ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયા મોટા ભાગના વિદ્વાનો એમને ગૌતમ બુદ્ધના સમકાલીન અથવા પુરોગામી માને છે એ વખતમાં અધ્યાત્મ સિવાય પ્રકૃતિના સ્વરૂપને સમજવાના ઘણા પ્રયત્ન થતા હતા એ ખાસ ઉલ્લેખ માગી લે તેવી વાત છે કણાદ ઋષિએ કહ્યું કે દરેક પદાર્થ અણુઓનો બનેલો છે અને અણુ અવિભાજ્ય હોય છે એમણે દ્રવ્ય ગુણ અને કર્મનું વિવેચન કર્યું અને દ્રવ્યના નવ પ્રકાર દેખાડ્યા મન અને આત્માને પણ એમણે દ્રવ્યરૂપ માન્યાં છે કણાદે કહ્યું કે કર્મનો દ્રવ્ય પર પ્રભાવ નથી કર્મ માત્ર સંયોજન વિભાજન ગતિ માટે જવાબદાર છે આમ એમણે દ્રવ્યને સ્વાધીન માન્યું તે પછીના કાળમાં આપણે પ્રકૃતિ matter વિશે વિચારવાનું વલણ ઓછું થતું ગયું તે પછી આજથી બે હજાર વર્ષ પહેલાં ગ્રીક ચિંતક ડેમોક્રીટસે અણુની કલ્પના કરી પરંતુ આજના અણુવિજ્ઞાનનો પાયો તો પશ્ચિમમાં ઘણા વખત પછી ડાલ્ટન ૧૭૬૬ ૧૮૪૪ ના પરમાણુવાદ સાથે નંખાયો ડાલ્ટન રસાયણશાસ્ત્રી હતા એમણે કહ્યું કે દરેક પદાર્થ પરમાણુ નામના સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એક તત્વના બધા પરમાણુ એકસમાન હોય છે આ પરમાણુઓ નિયત પ્રમાણમાં જોડાય ત્યારે સંયોજન બને છે રાસાયણિક પ્રક્રિયાથી અણુઓની નવી ગોઠવણી થાય છે પણ મૂળ પરમાણુમાં કશો ફેરફાર થતો નથી આમ ડાલ્ટન કણાદ કરતાં બહુ જુદા નથી પડતા પરંતુ આપણે ત્યાં તો આ વિજ્ઞાન ઝરણું સદીઓ પહેલાં સુકાઈ ગયું હતું પરમાણુના સ્વરૂપ બાબતમાં આ બધી ધૂંધળી કલ્પનાઓ હતી લાંબી યાત્રાનાં શરૂઆતનાં ડગલાં ૧૮૯૮માં બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની જે જે થોમસન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કૅથોડ કિરણો નો અભ્યાસ કરતા હતા ત્યારે એમને સ્ફૂર્યું કે આ કિરણ તો ખરેખર પરમાણુ કરતાં પણ નાના કણોનો પ્રવાહ છે આ કણ એટલે ઇલેક્ટ્રોન પ્રયોગો પરથી નક્કી થયું કે એનો ઋણ વીજભાર હતો ૧૯૧૧માં રુધરફોર્ડે સાબીત કર્યું કે પરમાણુનો બીજો હિસ્સો તે તેની નાભિ તેનો ધન વીજભાર હોય બીજી બાજુ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર આમ પરમાણુનો કુલ વીજભાર શૂન્ય થાય નાભિને ધન ભાર મળે એની અંદરના પ્રોટોન નામના કણોથી હાઇડ્રોજનનો પરમાણુ એટલે સૌથી સાદો પરમાણુ નાભિમાં એક પ્રોટોન હોય અને એની બહાર ફરે એક ઇલેક્ટ્રોન મેન્દેલ્યેવે શીખવ્યું કે એક એક પ્રોટોન વધારતા જાઓ તેમ આગળના તત્વનો પરમાણુ મળતો આવે હાઇડ્રોજન પછી હિલિયમ પછી લિથિયમ વગેરે પરંતુ પરમાણુની રચનામાં એક પ્રશ્ન આવ્યો સમાન વીજભારવાળા બે પ્રોટોન નાભિની અંદર એક સાથે કેમ રહી શકે બન્ને વચ્ચે ખૂબ અપાકર્ષણ થવું જોઇએ કુલંબના નિયમ મુજબ જેમ અંતર ઓછું તેમ અપાકર્ષણ વધુ તીવ્ર લગભગ અડકીને બેઠેલા બે પ્રોટોન તો દૂર ફેંકાઈ જવા જોઇએ છેક ૧૯૩૨માં ન્યુટ્રોન આવ્યો એ પણ નાભિની અંદર જ પ્રોટોન જોડે રહે એને વીજભાર નહિ પણ વજન ખરૂં એ તટસ્થ neutral છે એને વીજભાર નથી એટલે જ એનું નામ ન્યૂટ્રોન રાખવામાં આવ્યું આ તબક્કે દુનિયાની દૃષ્ટિએ તો પરમાણુની રચના પૂરી થઈ ત્રણેય કણોના અસ્તિત્વની સાબિતીઓ પણ મળતી રહી ન્યુટ્રોનના અસ્તિત્વની વ્યાવહારિક સાબિતી એટલે હિરોશિમાનો બોમ્બ પરંતુ ભૌતિક્શાસ્ત્રીઓ માટે આ રચનામાં હજી પણ કેટલાક કોયડા હતા તેની વાત કરવા કુદરતની એક બીજી રાશિ તરફ઼ જઈએ પ્રકૃતિમાં કણ ઉપરાંત બળ પણ છે આ રાશિ તે બળ અંગ્રેજીમાં ફોર્સ માણસને યાંત્રિક બળનો તો અનુભવ હતો ધક્કો મારો ને કોઇ પડી જાય તેવુ બળ પણ એ વિશ્વની ચાલનાનું બળ નથી બીજા બળોમાંથી ઉપજાવેલ બળ છે વૈજ્ઞાનિક વિચાર શરૂ થયા બાદ માણસે પ્રકૃતિમાં ત્રણ બળને ઓળખ્યાં વીજ બળ ચુંબક બળ અને ગુરુત્વાકર્ષણનું બળ છેક ઇ સ ૧૬૬૬માં ન્યુટને ગુરુત્વબળની વાત કહી કોઇ ધક્કો મારે તો નીચે પડીએ તે આને કારણે અને પાણીના ધોધમાં શક્તિ છે તે પણ આને કારણે કુદરતની ઘટનાઓમાં આમ તે મૂળભૂત fundamental બળ થયું તે પછી દોઢસો વર્ષે ફેરેડેએ એવું દર્શાવ્યું કે વીજ બળ અને ચુંબકીય બળ એક જ સિક્કાની બે બાજુ છે કોઇ તારમાંથી વીજળી વહે ત્યારે તેની બહાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે વાસ્તવમાં એક વીજ ચુંબકીય બળ electro magnetic force જ છે જે કુદરતનું બીજું પાયાનુ બળ છે આપણે કુલંબનો નિયમ તો જોઈ લીધો એના પ્રમાણે બે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ આમ ન થવાના કારણરૂપ બીજાં બે બળો વૈજ્ઞાનિકોએ દાખલ કર્યાં strong force અને weak force મજબૂત બળ અને દુર્બળ બળ એવાં જ એનાં નામ છે સ્ટ્રોંગ ફોર્સ બે નાભિકણો વચ્ચેનું આકર્ષણ સમજાવે જ્યારે વીક ફોર્સનું કામ નાભિમાંથી નીકળતા કિરણોત્સર્ગની સમજ આપવામાં મુખ્યત્વે બીટા કિરણોના ઉત્સર્જન બાબત કેટલીક ગૂંચો ઉકેલવામાં તેને માટે ન્યુટ્રિનો નામના કણનું અસ્તિત્વ પણ ઉપજાવી કાઢવું પડ્યું આમ બહારના વિશ્વને સમજાવવા બે બળો ગુરુત્વ અને વીજચુંબકીય તેમ જ અંદરના સુક્ષ્મ વિશ્વને સમજાવવા જુદાં બે બળો વૈજ્ઞાનિકો આ ચાર બળોની ધારણા સાથે આજ સુધી તો ટકી રહ્યા છે ચારેયને ગણિતની મદદથી કોઇ સામાન્ય સૂત્રમાં બાંધી લેવાની કલ્પના આઇન્સ્ટાઇને કરી હતી તેને યુનિફાઇડ થિઅરી ઓફ ફીલ્ડ્સ કહે છે પરંતુ તેમના જીવનકાળ દરમ્યાન તેમાં સફ઼ળતા ન મળી ત્યાર પછી પાકિસ્તાની મૂળના ભૌતિક્શાસ્ત્રી અબ્દુસ સલામે આ ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી નામ કાઢ્યું આજની તારીખે ગુરુત્વાકર્ષણ સિવાયનાં ત્રણ બળોને એક તાંતણે બાંધી શકાયાં છે કલ્પનાઓ સાકાર થઈ નાભિકીય બળોના પ્રસ્તાવ પછી વિજ્ઞાનનાં આ ક્ષેત્રમાં કલ્પનાશક્તિનું તત્વ વધારે પ્રમાણમા દેખાવા લાગ્યું કુદરતની ઘટનાઓને સમજાવવા વૈજ્ઞાનિકોએ નવા નવા નિયમો અને કન્સેપ્ટ બનાવવા માંડ્યા કે પછી તેની પ્રાયોગિક સાબિતી શોધવા માંડી પ્રોટોન અને ન્યુટ્રોનને જોડેલા રાખવા મેસોન નામના કણની કલ્પના કરી પ્રોટોનમાંથી મેસોન બહાર જાય તો તે ન્યુટ્રોન બની જાય અને ન્યુટ્રોનને મેસોન મળે તો તે પ્રોટોન બની જાય આમ તો આ નરી કલ્પના જ હતી પરંતુ વિવિધ પ્રયોગોમાં આવા મેસોન કણો મળી પણ આવ્યા તેથી કલ્પના સાચી હતી તેમ માનવું પડ્યું મેસોન એટલે મધ્યમ વજનના કણો ઇલેક્ટ્રોન બહુ સૂક્ષ્મ તેનાથી આશરે ૧૮૦૦ ગણા વજનના ન્યુટ્રોન અને પ્રોટોન મેસોન ઘણા મળી આવ્યા જે ઇલેક્ટ્રોન કરતાં ૧૮૦ થી ૫૦૦ ગણા ભારે હતા આ પરથી તેઓનું નામ પડ્યું ત્યાર સુધી શોધાયેલા બધા કણોને એલિમેન્ટરી પાર્ટિકલ કહેવાયા એ દ્રવ્યના છેલ્લા કણ એ તૂટે નહિ પણ પછી એવું થયું કે પ્રયોગો કરતે કરતે નવા નવા મેસોન મળતા ગયા અને ઢગલાબંધ એલિમેન્ટરી પાર્ટિકલોથી ચિત્ર ઘણું સંકુલ થઈ ગયું અને તેમ છતાં અમુક તથ્યો સમજાવી ન શકાયાં તેથી અસમંજસ ચાલુ હતી એટલે વળી એક નવી કલ્પના આવી પ્રોટોન અને ન્યુટ્રોન જે પાયાના કણો મનાયા હતા તેય હવે કોઇ બીજા કણોની ગોઠવણથી બને છે તેવું નક્કી થયું આ માટે ક્વાર્ક નામે નવા કણોની રચના કે કલ્પના થઈ ક્વાર્ક આધારિત થિયરીને પૂરી વિકસતાં થોડો વખત ગયો અને જે આખી ગોઠવણ બહાર આવી તે સ્ટાન્ડર્ડ મોડલ જેની વાત હમણાં થતી રહી છે તે મુજબ ક્વાર્કના છ પ્રકાર કહો કે એવા છ ગુણધર્મ ધારવામાં આવ્યા અપ અને ડાઉન ટૉપ અને બોટમ ચાર્મ અને સ્ટ્રેન્જ ક્વાર્ક સાચી અમેરિકન સ્ટાઇલમાં આ પ્રકારોને ક્વાર્કોની ફ્લેવર કહેવાઇ એક અપ અને બે ડાઉન ક્વાર્ક મળીને પ્રોટોન બને તથા બે અપ અને એક ડાઉન મળીને એક ન્યુટ્રોન બને અગાઉ કણોને જોડવાનું જે કામ મેસોન કરતા હતા હવે તે ગ્લુઓન નામે કણો કરશે નામ પ્રમાણે એ ત્રણ ક્વાર્કને ચોંટાડશે જેનાથી ન્યુટ્રોન કે પ્રોટોન બને આટલી ગોઠવણ ભારે કણો માટે હલકા કણો ઇલેક્ટ્રોન મ્યુ મેસોન અને ટો મેસોન ને લેપ્ટોન કહેવાયા એ ત્રણેયના સંલગ્ન ત્રણ ન્યુટ્રિનો આમ આ છને પણ અવિભાજ્ય મૂળ કણો માની લેવાયા છ ક્વાર્ક અને છ લેપ્ટોન મળી જે ગ્રૂપ થયુ તે ફર્મિઓન આ ૧૨ કણો વડે નાભિની અંદરની બધી વાત સમજાવી શકાશે તેમ મનાયું તે પછી ચાર બળોનુ વહન કરતા ચાર કણો એ ચાર બોસોન કણો છે ભૌતિક્શાસ્ત્રમાં અગાઉ બળનું ક્ષેત્ર રહેતું જે તેમાં દાખલ થાય તેને બળ લાગે પણ ક્વોન્ટમવાદ આવતાં બળ પણ ભાવવાચક અને સતત રાશિ ન રહેતાં ક્વોન્ટાઇઝ્ડ ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/09/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2017/05/" Verify

Verified site has: 182 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-182


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 10:54:29 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2012/08/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 4.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=282.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 10:54:30 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=722.0

Meta Tags

title="2012"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓગસ્ટ 2012 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during August 2012"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size264037
load time (s)1.347835
redirect count1
speed download44621
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"