If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2019/12 - 2019.

site address: wallsofignorance.wordpress.com/2019/12 redirected to: wallsofignorance.wordpress.com/2019/12

site title: 2019

Our opinion (on Wednesday 19 August 2026 9:53:28 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 11 hours ago
Meta tags:
description=4 posts published by Dipak Dholakia during December 2019;

Headings (most frequently used words):

અને, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, dipak, પ્રકરણઃ, dholakia, spam, blocked, આંદોલન, મહિનો, ડિસેમ્બર, 2019, 28, 27, 26, 25, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૨૮, ક્રાન્તિકારીઓ, ૨૭, બબ્બર, અકાલી, ૨૬, ચૌરીચૌરા, બંધ, પ્રકરણ, ૨૫, જલિયાંવાલા, બાગ,

Text of the page (most frequently used words):
અને (99), હતા (40), 2019 (34), માટે (33), કરી (32), ડિસેમ્બર (32), પછી (31), એમણે (31), #આંદોલન (31), હતો (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), ગયા (29), ઓક્ટોબર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), 2024 (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2020 (24), 2021 (24), 2023 (24), કર્યું (24), હતી (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), હતું (22), freedom (20), struggle (20), કર્યો (20), સિંઘ (19), 2013 (18), 2022 (18), પરંતુ (18), સાથે (17), 2011 (16), india (16), કહ્યું (16), and (15), થયા (15), લોકો (15), એના (15), અસહકાર (15), 2014 (14), ગાંધીજીએ (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), ત્યાં (13), એમના (13), એમને (13), શરૂ (12), મારી (12), વધારે (12), એમની (12), dholakia (11), ત્યારે (11), એટલે (11), હોત (11), આઝાદી (10), વખતે (10), કરીને (10), નથી (10), હોય (10), ગયો (10), નહીં (10), હવે (10), સરકાર (10), અકાલી (10), ભારત (9), જલિયાંવાલા (9), આવી (9), એમાં (9), બની (9), તમે (9), બહુ (9), ગાંધીજીને (9), ભગત (9), martyrs (8), indian (8), part (8), chapter (8), ગુલામી (8), માટેનો (8), સંઘર્ષ (8), ભાગ (8), એણે (8), લીધો (8), બ્રિટિશ (8), આપી (8), પાસે (8), નક્કી (8), કારણે (8), શીખ (8), બબ્બર (8), ક્રાન્તિકારીઓ (8), નામ (7), એને (7), પોતાની (7), મને (7), તેમ (7), હું (7), થયો (7), ગોળીબાર (7), કોઈ (7), થયાં (7), આખા (7), દેશમાં (7), રહ્યા (7), વિના (7), ખિલાફત (7), પાર્ટી (7), આઝાદ (7), ગણેશ (7), કમિટી (6), તપાસ (6), કરવા (6), એકઠા (6), સમાચાર (6), દીધો (6), પોતાના (6), સામે (6), માર્ગ (6), ગાંધીજીની (6), આના (6), નહોતા (6), ગાંધીજી (6), ત્રણ (6), આંદોલનનો (6), હતાં (6), સરકારે (6), આવ્યા (6), બબ્બરો (6), ધન્ના (6), અંગ્રેજ (6), કરો (5), like (5), બારી (5), શોધો (5), ઘટના (5), સિંઘે (5), શકે (5), તેમાં (5), આપ્યો (5), કરતાં (5), કામ (5), થાય (5), કોંગ્રેસ (5), માત્ર (5), લોકોને (5), લાગી (5), જાહેર (5), અલગ (5), બહાર (5), મોટી (5), નવો (5), બંધ (5), ગાંધીજીના (5), ફરી (5), સશસ્ત્ર (5), ગયું (5), નિર્ણય (5), પોલીસે (5), એમનો (5), આંદોલનને (5), બીજા (5), એની (5), કર્યા (5), માનતા (5), આપણે (5), સરકારના (5), લાગ્યા (5), લેવાનું (5), નનકાના (5), શંકર (5), com (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), પ્રકરણ (4), સંદર્ભઃ (4), અંતે (4), રિપોર્ટ (4), સત્તા (4), જોઈએ (4), આજે (4), થયું (4), પંજાબ (4), મળે (4), કેમ (4), સરકારી (4), ઉપર (4), કરે (4), મળ્યો (4), કમિટીની (4), નેતા (4), ડાયરે (4), એવું (4), બધા (4), છતાં (4), મળ્યા (4), સ્વતંત્ર (4), મોત (4), રહી (4), રસ્તો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), સંઘર્ષનો (4), બીજી (4), લીધું (4), તોફાનો (4), ચાલુ (4), ગયાં (4), લોકોએ (4), પહેલી (4), મળી (4), હજી (4), મુઅઝ્ઝમ (4), હુમલો (4), વિરુદ્ધ (4), જતા (4), ચાર (4), દેશની (4), પહેલાં (4), સલાહ (4), આપણા (4), સરકારની (4), વાર (4), લીધી (4), બોંબ (4), માર્યા (4), અકાલીઓ (4), ગુરુદ્વારા (4), પ્રબંધક (4), જાતે (4), ગદર (4), એમનું (4), ક્રાન્તિકારી (4), ધીમે (4), this (3), wordpress (3), other (3), history (3), leave (3), comment (3), ગાંધી (3), ઇંટરનેટ (3), the (3), બાગની (3), વર્ષ (3), બદલો (3), કોંગ્રેસના (3), નાખ્યો (3), હચમચાવી (3), સુધી (3), આગળ (3), જગ્યાએ (3), તેને (3), પુરાવો (3), તેના (3), જેને (3), એવી (3), આવ્યું (3), લોકોની (3), પોતે (3), પંડિત (3), મોતીલાલ (3), હંટર (3), ફાયરિંગ (3), વીખેરાઈ (3), પડ્યું (3), ગોળીઓ (3), તરત (3), મેં (3), સવાલ (3), આવું (3), રહે (3), ઘાયલ (3), વગેરે (3), બાગના (3), ડાયરના (3), કૃત્યને (3), અથવા (3), આવ્યો (3), દીધું (3), કમિટીએ (3), નિવેદન (3), કરવાની (3), જાન (3), પાસેના (3), નીકળી (3), સાક્ષી (3), પહોંચ્યા (3), શાંત (3), સીધા (3), સભા (3), બીજો (3), દિવસે (3), પાંચ (3), અસર (3), દીધી (3), પાછું (3), કોંગ્રેસે (3), વિશે (3), જેવી (3), નહોતી (3), દિવસ (3), કારણ (3), મૌલાના (3), રાખવાની (3), નહેરુ (3), ચિત્ત (3), રંજન (3), જેલમાં (3), યુક્ત (3), પ્રાંત (3), દીધા (3), પોલીસ (3), કોશિશ (3), પ્રયોગ (3), મળ્યું (3), મુલાકાત (3), ધરપકડ (3), સરકારનું (3), આની (3), ખેંચી (3), પારસીઓ (3), શસ્ત્રો (3), સાથીઓ (3), રીતે (3), પાગલ (3), મોટા (3), પાછા (3), મોટો (3), હાથમાં (3), આંદોલનમાં (3), તેઓ (3), લેવા (3), શકાય (3), ખિલાફતના (3), ટેકો (3), લીધા (3), દૂર (3), પ્રકરણઃ (3), કિશન (3), શિરોમણી (3), મદદ (3), કહેવા (3), બધી (3), દબાણ (3), મહંતો (3), સાહેબ (3), ખાસ (3), કબજો (3), બનવા (3), બનાવી (3), પરના (3), પ્રતાપ (3), માર્ચે (3), વિદ્યાર્થી (3), હિન્દુસ્તાન (3), રીપબ્લિકન (3), ઍસોસિએશન (3), રાજા (3), કિસાન (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 356 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), ગુરુ (2), લેખ (2), email (2), address (2), દ્વારા (2), ઉપલબ્ધ (2), british (2), amritsar (2), massacre (2), ગવર્નર (2), હસતે (2), મુખે (2), અમૃતસરમાં (2), કાર્યો (2), જોઈ (2), માં (2), હકીકત (2), જેટલો (2), શંકા (2), પંજાબમાં (2), જુલમ (2), કમિટીનો (2), આશ્વર્ય (2), લાગ્યું (2), તેમની (2), સરકારને (2), વધારેમાં (2), આટલો (2), સહન (2), જેમ (2), મહાન (2), દરમ્યાન (2), જાણે (2), લાભ (2), શ્રી (2), અમે (2), જુદે (2), ચિત્તરંજન (2), બહિષ્કાર (2), તરફથી (2), સક્રિય (2), મહાત્મા (2), ચાલ્યું (2), જવા (2), વખત (2), કરવું (2), એનો (2), વળી (2), સૈનિકોએ (2), લોકોના (2), જાય (2), કરવામાં (2), લાગ્યો (2), શું (2), કબૂલ (2), શાંતિ (2), હેતુથી (2), ૧૧૦૦ (2), નેતાઓએ (2), અંગ્રેજી (2), ઘણા (2), વર્ગના (2), મોટું (2), ઊભું (2), સેંસરશિપ (2), ફેલાઈ (2), પાછો (2), કોંગ્રેસની (2), વિશ્વયુદ્ધમાં (2), રહ્યો (2), કોરડા (2), હુમલા (2), હંસ (2), રાજે (2), ખાલી (2), છૂટી (2), પડવા (2), નિશાન (2), સ્ત્રીઓ (2), કૂદી (2), લઈને (2), છોડીને (2), ત્યાંથી (2), હિન્દુ (2), મુસ્લિમ (2), હથિયાર (2), ગોળી (2), હુકમ (2), બાગમાં (2), પચાસેક (2), બૈસાખીના (2), મારું (2), 000 (2), નિરાશાનું (2), મોજું (2), વળ્યું (2), વર્ષે (2), માટેના (2), બીજે (2), દેશને (2), નેતાઓ (2), બન્યું (2), પૂછ્યા (2), મોકૂફ (2), સરમુખત્યાર (2), ખરાબ (2), નાના (2), રાખી (2), વિરોધ (2), વ્યક્ત (2), ચુપકે (2), મુંબઈની (2), આઘાત (2), કમિટીના (2), રૂપે (2), ચૌરીચૌરાની (2), બેફામ (2), મોતને (2), ઘાટે (2), ઉતારી (2), જોવાનું (2), ફેબ્રુઆરીએ (2), તાર (2), દરમિયાન (2), જવાની (2), વાત (2), લાગુ (2), કદાચ (2), સફળતા (2), ખેડૂતોના (2), પ્રિન્સ (2), ૨૪મી (2), વકીલોએ (2), ગોઠવી (2), થતાં (2), કાર્યક્રમ (2), અપમાન (2), પડી (2), દમન (2), બાજુ (2), બંગાળમાં (2), બોલાવી (2), તૈયાર (2), યુરોપિયનો (2), ટોળાએ (2), ઊડી (2), આપ્યાં (2), અલીને (2), અલી (2), ઠેર (2), મુંબઈમાં (2), હિંસા (2), નાખ્યા (2), પોલિસના (2), થવા (2), હિન્દ (2), સેવા (2), સભાઓમાં (2), તરીપાર (2), શાળા (2), છોડવાનું (2), પરિણામ (2), શાળાઓ (2), જોયું (2), આહ્વાન (2), સલગી (2), સ્વરાજ (2), જણે (2), ઑનરરી (2), માગતા (2), ભોગવી (2), ભાઈ (2), નીચે (2), જોડવાનું (2), એવો (2), મુસલમાનો (2), અહિંસક (2), આપીને (2), કરવાનો (2), જરૂરી (2), મુસલમાનોને (2), આંદોલનથી (2), નહોતું (2), ચૌરીચૌરા (2), હેતુ (2), https (2), org (2), માફી (2), ઇચ્છા (2), દેખાડી (2), ૨૭મી (2), કમિશનર (2), બબ્બરોની (2), ભાળ (2), મેળવવા (2), પોલીસને (2), પકડાઈ (2), સાથેના (2), ધીંગાણામાં (2), ત્રણેય (2), પહોંચી (2), ખૂન (2), સિંઘનાં (2), આવતાં (2), પેદા (2), છાપું (2), નામનું (2), ક્રાંતિકારી (2), સંખ્યામાં (2), શાંતિપૂર્ણ (2), જન્મ (2), સરકારનો (2), શીખોની (2), શિક્ષણ (2), પરિષદ (2), શીખો (2), જણનાં (2), લોહી (2), એવા (2), સ્થાન (2), કબજામાં (2), વહીવટ (2), રાખ્યા (2), આજનું (2), ચાલતું (2), ગુરુદ્વારાઓ (2), બ્રિટીશ (2), રાજધાની (2), દીવાલ (2), વિશેનાં (2), પ્રકરણોમાં (2), આંદોલનની (2), ધાર્મિક (2), પાર્ટીના (2), પંજાબને (2), સિંઘને (2), શરૂઆતમાં (2), જમીનો (2), વિરુદ્ધની (2), પ્રબળ (2), ભાવનાઓ (2), સજાઓ (2), મળતાં (2), તંત્રી (2), કાનપુરમાં (2), ફાટી (2), નીકળ્યાં (2), કોમી (2), બન્ને (2), લાહોરમાં (2), વિદ્યાર્થીજી (2), ચૂક્યા (2), ગદ્ (2), પડ્યા (2), અહીં (2), વિદ્યાર્થીજીની (2), કરતા (2), જવું (2), જાઓ (2), ક્રાન્તિના (2), શરીર (2), ૧૯૨૨માં (2), મહેંદ્ર (2), મળેલી (2), રાયબરેલીમાં (2), સભાઓ (2), મદન (2), મોહન (2), માલવીય (2), વિદ્યાર્થીએ (2), પરંપરા (2), અસહકારનું (2), પ્રભાવિત (2), સ્થિતિમાં (2), બનારસ (2), બતાવ્યું (2), સંન્યાલ (2), શચીન્દ્રનાથ (2), હાર્ડિંગ (2), કાવતરામાં (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સત્યના, પ્રયોગો, centenary, national, congress, 1985, namdharielibrary, gmail, reaction, derek, sayer, university, alberta, namdhar, elibrary, rupert, furneaux, george, allan, unwin, ltd, publication, year, not, available, ૦૦૦, માઇકલ, ડ્વાયર, પંજાબનો, ઘટનાના, વીસેક, ૧૯૪૦માં, લંડનના, રસ્તા, શહીદ, ઉધમ, ડ્વાયરને, ઠાર, રાષ્ટ્ર, ગુજારેલા, દમનનો, ફાંસીએ, ચડી, અધિવેશનના, પ્લાસીએ, સામ્રાજ્યનો, પાયો, અમૃતસરે, કેવાં, અમાનુષી, કેટલી, મૂકવામાં, કેવળ, સત્યને, ધરીને, લખાયેલા, ઉપરથી, વાંચનાર, શકશે, રાજ્ય, કાયમ, રાખવાને, ઈરાદાપૂર્વક, અતિશયોક્તિ, જેટલી, સારુ, રજૂ, રિપોર્ટમાં, ઘણો, વિષે, જરા, ઘડવાનું, સોંપવામાં, કયા, પ્રકારના, જાણવું, તેણે, વાંચવો, ર્ટ, રિપો, પમાડનારું, લાગે, આપખુદીની, વાતો, સાંભળી, પામ્યો, જયાંથી, સિપાહીઓ, બધો, શકયા, અમલદારોની, નાદિરશાહી, નહોતો, ધારતો, એટલી, અરાજકતા, થયેલા, જુલમની, ઊંડો, ઊતરતો, કાંતેલા, સૂતરના, ઢગલા, ખાદીનું, ક્ષેત્ર, અનાયાસે, શકયો, પંજાબની, સ્ત્રીઓને, યુગોથી, ઓળખતો, હોઉં, જયાં, જાઉં, તેમનાં, ટોળાં, પંજાબનાં, ગામડાં, જોવાનો, અલભ્ય, ગામોની, મારે, ભાગે, આવવાથી, જયકર, માલવીયજીએ, નીમ્યા, ઠેકાણે, વીખરાઈ, વ્યવસ્થાનો, બોજો, સહેજે, પડયો, અબ્બાસ, તૈયબજી, સ્વ, દાસ, નિશ્ચય, નેહરુ, મહાસભા, હોવી, દેવાનો, નિશ્વય, બધાએ, એકમતે, સર્વોચ્ચ, તરીકે, ઊપસ્યા, સંયત, શબ્દોમાં, જેટલા, રાઉંડ, છોડાયા, આધારે, સમયનો, અંદાજ, દસેક, મિનિટ, પૂછવામાં, લાંબો, જવાબ, કહેવાથી, મારા, હસતા, સાક્ષીએ, જુબાની, બંદુકોની, નળીઓ, નીચી, સીધી, પેટ, વરસવા, ભાગીને, બચી, બાબતમાં, વિચાર, ફરજ, ત્રીસ, સેકંડથી, સમય, કમિટીમાં, પુછાયો, નિમાઈ, ભૂલ, પસ્તાવો, કરવાથી, હંમેશ, ૧૬૫૦, છોડી, ૩૭૯નાં, મરણ, બ્રિટનમાં, જાતના, અભિપ્રાય, ચર્ચિલ, હત્યાકાંડને, ગણાવ્યો, વખોડ્યું, વિદ્વાન, કહે, ચર્ચિલે, સામ્રાજ્યથી, નાખ્યું, કહેવાનો, અર્થ, અંગેજી, હકુમત, સારી, હત્યાકાંડ, સર્જીને, સામ્રાજ્યને, બટ્ટો, લગાડ્યો, સમર્થક, મોટાભાગે, ઉચ્ચ, આર્મી, સંકળાયેલા, નાણાં, ભંડોળ, કરાયું, કડક, હોવા, જનતામાં, ક્ષોભ, રોષની, લાગણીનો, ઉછાળ, વાઇસરૉયની, કાઉંસિલના, સભ્ય, શંકરન, નાયરે, રાજીનામું, રવીન્દ્રનાથ, ટાગોરને, સેંસરશિપને, છેક, મહિનાના, ખિતાબ, લંડનમાં, ઇંડિયન, નૅશનલ, પાડીને, ઘટનાક્રમનું, વિવરણ, બ્રિટનની, જનતા, પ્રગટ, નિવેદનમાં, બ્રિટનના, વિજયમાં, ભારતનો, ફાળો, મહત્ત્વનો, ભારતીયોના, નસીબે, માર્શલ, જેલની, સજા, મશીનગનો, ગામડાંઓ, હવાઈ, મિલકતની, જપ્તી, મિલિટરી, ટ્રાઇબ્યુનલો, સમક્ષ, બચાવ, મનાઈ, અખબારોની, કાળા, કાયદા, કંઈ, ટોટા, ડરવાની, જરૂર, ધાણી, ફૂટે, ટપોટપ, લાશો, માંડી, બચવા, ભાગતાં, સ્ત્રી, પુરુષોને, બનાવીને, ઢાળી, દેવાયાં, શીયળ, બચાવવા, કૂવામાં, બાળકો, રઝળી, પડ્યાં, ડાયર, ૩૭૯ના, ઘાયલોને, કણસતાં, ટૂકડી, આંકડા, તપાસમાં, ૧૨૦૦નાં, થયાનું, નોંધાયું, મરનારામાં, ભારતીયો, લોહીમાં, નહાયેલી, ગોળીઓથી, વિંધાયેલી, દીવાલો, ઇતિહાસના, ભયંકર, હત્યાકાંડની, બનીને, ઘાયલોનાં, ક્રંદન, સાંભળતી, સાંકડી, ગલીમાંથી, સૈનિકો, લોકોમાં, ગણગણાટ, વક્તા, રહેવા, અપીલ, ગભરાઓ, વિનાના, ચલાવે, પહોંચીને, કશી, જાહેરાત, ચેતવણી, ફાયરિંગનો, રેજિનાલ્ડ, ડાયરને, બાતમીદાર, મારફતે, ગોરખા, સૈનિકોની, ટુકડી, એકઠી, હિન્દીઓને, પાઠ, ભણાવવા, પડ્યો, પહોંચવા, સાંકડો, નીકળવા, હજારથી, સુવર્ણ, મંદિર, રાજ, લડવાના, જોશથી, થનગનતા, તહેવારનો, ઉલ્લાસ, બાળકોની, સંખ્યા, બાગ, જીવન, વાણી, દ્વિતીય, ખંડઃસત્યાગ્રહ, નારાયણભાઈ, દેસાઈ, આત્મકથા, રહેવાની, જુવાનો, રસ્તેથી, હટી, બંગભંગ, પચીસ, આંદોલનો, જેમાં, અનેક, વીરોએ, પ્રાણોની, આહુતિ, આંદોલનના, જ્વલંત, પ્રકરણની, કથા, એવાં, જનતાના, બળથી, જોરદાર, વાપરીને, દબાવી, દેત, સ્થિતિમાંથી, બચાવી, આવે, જોડાયેલું, જુદા, હાજરીને, મજબૂત, કોઈને, અધિકાર, પરિષદે, આત્મકથામાં, પુનર્વિચાર, ચૌરી, ચૌરાની, ગામડાની, સંસ્થાના, કાર્યક્રમને, ખોરવી, કબૂલ્યું, શિસ્ત, શકી, વેરવીખેર, ગાંધીજીનો, વિવાદનું, બને, અસહકારીઓમાં, ઉહાપોહ, કેટલાયે, નિર્ણયનો, અંગત, મદનીશ, મહાદેવભાઈ, દેસાઈએ, સવાલો, હકીમ, અજમલ, ખાન, સંમત, હસરત, મોહાનીએ, બાજુએ, મૂકીને, હિમાયત, અકળાઈ, ઊઠ્યા, દાસે, ટીકા, જવાહરલાલ, નિર્ણયમાં, રાતદિન, વાળા, ઘટનાઓ, બનાવ, બનતાં, રાખવાનો, સભ્યો, મંજૂરીની, મહોર, મરાવી, હિંસાના, પ્રાયશ્ચિત્ત, દિવસના, ઉપવાસ, બેસી, યુનાઇટેડ, પ્રોવીન્સ, ગોરખપુર, ગામ, ઘટનાએ, સરઘસ, સરઘસમાં, ભારે, ભીડ, કારતૂસો, ખૂટી, ભાગ્યા, ઉશ્કેરાયેલા, પીછો, પોલીસો, થાણામાં, ભરાઈ, દરવાજા, આગળિયાથી, ભીડી, બહારથી, લગાડી, બળતા, ઘરમાંથી, પોલિસોએ, ભાગવાની, હાથે, ચડ્યો, આમાં, પોલીસોના, બારડોલીમાં, ૧૯૨૨ની, વાઇસરૉયને, મોકલીને, પોતાનો, જણાવી, અમદાવાદમાં, કોંગ્રેસનું, અધિવેશન, આપવામાં, તીવ્રતાથી, ચલાવ્યું, અસહકારને, ખેડૂતો, વખતથી, હવામાં, તરતી, કહેતા, કરીએ, પાયે, જોવો, વેલ્સ, ડિસેમ્બરે, કલકત્તાની, લેવાનો, માનમાં, કલકત્તાના, બાબુની, છડેચોક, ધરપકડોનો, દોર, પ્રાંતોમાં, ભડક્યું, એકબીજાની, હોળીમાં, હોમતાં, રહ્યાં, પ્રાંતિક, નેતાગીરી, હેઠળ, જબ્બરદસ્ત, ચાલતો, પ્રાંતના, રૉનલ્ડ, રૉયે, બાબુ, દાસને, લેશો, દમનકારી, કાયદાઓ, બાબુએ, જવબ, આપો, શકું, લેવાઈ, ઘટનાઓમાંથી, સંકેત, શાંતિમય, ઉપવાસનો, અલીએ, યહૂદીઓના, આગલા, દિવસનો, મોટરનાં, છોતરાં, યુરોપિયનોને, સ્વબચાવના, નામે, મુંબઈ, લાગતું, એવામાં, પરેલમાં, ટ્રામોને, અટકાવે, નજીકમાં, પારસીઓનો, લત્તો, થવાની, ભીતિ, પરેલ, મોકલ્યા, પૂરો, પહોંચવાના, લોહીલુહાણ, હાલતમાં, વિક્ટોરિયામાં, મોટરમાં, પાછી, લોકોનું, ધ્યાન, વાળવા, વેલ્સની, ભારતની, ખિલાફતીઓ, અસહકારીઓએ, દેખાવો, પ્રિન્સનો, વિરોધમાં, હજારો, સમારંભમાં, ગુસ્સો, ઠલવાયો, મુખ્યત્વે, યહૂદીઓ, ઍંગ્લોઇંડિયનો, જબ્બર, હડતાળ, પોલીસવાળાઓને, લાઠીઓ, મારીને, સ્ટેશનને, ચાંપવામાં, બપોરે, શહેરની, સ્થિતિ, જોવા, નીકળ્યા, પોલિસવાળાનાં, સ્થળે, જયજયકાર, ખખડાવી, મોઢા, પાણી, છાંટ્યું, હૉસ્પિટલ, વ્યવાસ્થા, ત્યાઅં, ઊભા, અધીરી, પ્રધાન, મોંટેગ્યૂએ, ગાંધીએ, ગાંડા, વાયવ્ય, સરહદ, પ્રાંતની, જુદી, ઘટનાથી, સૈફુદ્દીન, કિચલૂ, સત્યપાલને, યાદ, આપતાં, તમને, જાળવી, આપું, છું, મોંટેગ્યૂ, માને, માનીને, ચાલજો, ઇલકાબો, છોડવા, વકીલાતો, છોડવી, નિષેધાત્મક, કૉલેજો, રચનાત્મક, રાષ્ટ્રીય, કૉલેજોનો, હંમેશાં, ભાગના, મહિના, જોડાઈ, માન, અકરામ, ખિતાબો, સમજાવતાં, કાળે, આપણી, ઇજ્જત, આબરૂ, સલામત, માનચાંદ, સાચે, માનસૂચક, અત્યારે, માનના, નામોશીના, નિદર્શક, ન્યાય, વસ્તુ, વિદ્યાર્થીઓને, જોડાવા, મારામાં, તમારામાં, ઘરબાર, ભૂલી, જજો, કરશો, વર્ષમાંઆપણને, મળશે, મેળવવું, પ્રત્યેક, થવું, વકીલોને, વકીલાત, છોડવાની, વકીલો, અદાલતોના, અમલદારો, ગણાય, તેટલે, દરજ્જે, કોર્ટના, ધારાધોરણોને, આધીન, જોડેનો, સહકાર, તેમનાથી, હોદ્દા, મહંમદ, શૌકત, અલીના, નેતૃત્વ, ચાલતા, થવી, પાકો, કેટલા, નાણી, હત્યાકાંડથી, અકળાયેલા, કોંગ્રેસમાં, બહુમતી, ઊભી, વ્યાપ, બાકી, દક્ષિણ, આફ્રિકામાં, ખ્રિસ્તીઓ, ગુજરાતીઓ, તમિલો, મધ્યમ, વેપારીઓ, ગિરમીટિયા, મજૂરો, હાતું, વચ્ચે, જઈને, પહેલો, અનુભવ, કોમો, સાંકળી, મુસલમાઅનો, લડે, સ્વાધીનતાના, મંજૂર, તસવીરો, પરથી, બિનવ્યાવસાયિક, wikipedia, wiki, nankana_sahib, babbar, akali, movement, published, sikh, misssionary, college, ludhiana, www, sikhiwiki, index, php, babbar_akali_movement, કુટિલ, નીતિઓ, પરાસ્ત, સાથી, વતી, કોર્ટમાં, માગવાનો, ઇનકાર, કોર્ટ, લૂંટારાઓ, ડાકુઓની, છેલ્લી, અમારો, દેશ, ફેબ્રુઆરી, ૧૯૨૫ના, ગરગજ્જ, સંતા, નંદ, દલીપ, ધરમ, ફાંસીને, માંચડે, લટકી, દગાથી, સપડાઈ, સૂતો, એનાં, જાપ્ત, લીધાં, બાંધી, શરીરની, ઝડતી, સિંઘના, પાયજામાના, ગજવામાં, ફેંકી, હાથ, છોડાવીને, જોરથી, કોણી, ફાટ્યો, ઊભેલા, સિપાઈઓના, ફૂરચેફૂરકચા, અફસરો, ૧૯૨૩ના, મહિનામાં, ટાઉનસેંડ, બબ્બરોને, શોધી, કાઢવા, આકાશપાતાળ, નાખ્યાં, ડૂંગરોમાં, ભરાયેલા, વિમાનોનો, ઉપયોગ, બબ્બરોના, ટેકેદારોને, ફોડી, સાથીને, રાતે, સૂતા, આશરો, આપનારે, જાણ, દેતાં, હથિયારો, આપનારાએ, જાણીજોઈને, ભાગો, ખોરવીને, બંદૂકો, નકામી, નરમપંથી, મુજબ, પાડ્યું, ગામે, કુશ્તીનું, દંગલ, ખાંધિયાઓ, આવશે, ખાતરી, સિપાઈ, ગોળીએ, અપરાધીને, શોધવા, મહેનત, નિર્દોષોને, કનડવાનું, બબ્બરોએ, કોઈનું, જવાબદારી, લેવી, જણને, જેટલાં, કરવાનાં, કરનાર, કરમ, ઉદય, કરવાં, પ્રતિજ્ઞા, કદી, જીવતા, પકડાય, અડચણો, ૧૯૨૩, આંદોલને, જોર, પકડી, બાતમીદારોને, બનાવવાનું, કેટલાયને, કાર્યવાહી, હિલચાલો, પ્રત્યે, સજાગ, ફોડીને, મળતિયાઓ, જથેદાર, કરતાર, બાતમી, આઅપી, માસ્ટર, મોતા, સિંઘની, શરૂઆતના, દિવસોમાં, શરૂઆતથી, ભીંસમાં, ગુપ્ત, કાઢવાનું, લોકપ્રિય, નવું, સંગઠન, ગામેગામ, ફરીને, પ્રચાર, ચળવળ, ઠેકડીને, પાત્ર, કોંગ્રેસને, બનિયા, ગણાવીને, શસ્ત્રોનો, ચક્રવર્તી, જથા, જૂથનો, સિંહ, મુકાબલો, શસ્ત્રોથી, સાથીઓને, ગુરુઓએ, શાંતિનો, તસુભાર, ખસી, ૧૯૨૧ના, માર્ચમાં, કેટલાક, ઉદ્દામવાદી, અકાલીઓથી, સાહેબમાં, વહ્યાં, તેનો, સમજી, હિંમત, ટેકા, પુરાવા, વખતના, કમિશનરે, લાહોરના, શસ્ત્રોના, વેપારીને, મહંતને, આપવા, અઠવાડિયાં, ગુરુદ્વારામાં, એનાથી, પાકિસ્તાનમાં, જિલ્લો, નાનકનો, શહેરમાં, એનું, ધર્મમાં, મહંતોના, સત્યાગ્રહ, મહંતે, ચલાવવાનો, હુક્મ, ગોળીબારમાં, લગભગ, એકસો, અકાલીઓનાં, સાહેબનો, કમિટીને, સોંપી, દેવાયો, દળે, મહંતોને, હટાવવા, સત્યાગ્રહો, ૧૯૨૧ની, ૨૬મી, જાન્યુઆરીએ, તરન, તારન, શાહેરના, ગુરુદ્વારાના, મહંત, વાતચીત, અકાલીઓનું, જૂથ, રાતના, અંધારામાં, મહંતના, ગુંડાઓએ, પાછળથી, ઈજાઓને, મૃત્યુ, રચના, ૧૯૨૦માં, દળની, સ્થાપના, આજેય, ચાલે, નવેમ્બરમાં, ધર્મ, બધાં, મહંતોનો, હટાવીને, ધર્મસ્થાનોનો, સંભાળી, લેવાન, ૧૯૨૦ના, ઑક્ટોબરમાં, લાહોરથી, ૧૯૧૧માં, શાસને, કલકત્તાથી, ખસેડીને, દિલ્હીમાં, સ્થાપી, ઇમારતો, બનતી, ઇમારત, રકાબગંજની, તોડી, નાખવામાં, ગુરુદ્વારાની, તોડવાના, સમુદાયે, ગંભીરતાથી, વિરુદ્ધનો, આક્રોશ, પશ્ચાદ્ભૂમિકાઃ, વિરોધી, બળવા, ડલહૌઝીએ, સગીર, વયના, દલિપ, લંડન, મોકલાવી, હકુમતે, શીખોને, લડાયક, જાત, martial, race, ભ્રમમાં, ૧૮૫૭ના, વિદ્રોહ, સિપાઈઓએ, અંગ્રેજોને, જ્યારે, અંગ્રેજોએ, આંચકી, આંખ, ઊઘડી, અંગ્રેજો, ભાવના, એમાંથી, કામની, શોધમાં, તેમણે, બળવાનો, નિષ્ફળ, પ્રયાસ, ૧૯૧૫, સુધીમાં, પાર્ટીની, તાકાત, વેરણછેરણ, રુઝાયા, અધૂરામાં, પુરું, બેઠા, મળતો, હત્યાકાંડે, આનું, ઇતિહાસમાં, ઉલ્લેખ, પાદટીપ, ગાંધીજીનું, તેની, સૂત્રધારોને, ફાંસીની, journal, article, kisan, sabhas, agrarian, revolt, united, provinces, 1920, 1921, crawley, ganesh, shankar, vidyarthi, series, builders, modern, bhargava, publications, division, ministry, information, briadcastin, governament, february, 1988, they, lived, dangerously, reminiscences, revolutionary, manmathnath, gupta, people, publishing, house, 1956, હૈયું, રડે, શંકરને, ભવ્ય, આશ્વાસનના, શબ્દો, માગતો, ભલે, નિર્દોષ, હિન્દુઓ, જોડ્યા, કુટુંબ, આશ્વાસનને, અભિનંદનને, લાયક, આશા, ઉદાહરણ, ચેપી, રહેશે, મૃત્યુના, બાલકૃષ્ણ, શર્માને, લખ્યું, પરાક્રમો, જોઈશું, ૧૯૩૧નું, ભારતના, ફટકા, સમાન, નીવડ્યું, ચંદ્રશેખર, અલ્હાબાદના, ઍડવર્ડ, પાર્કમાં, પોલિસ, ૨૩મી, રાજગુરુ, સુખદેવને, ફાંસી, અપાઈ, રમખાણમાં, બદલી, હોલવવા, જાનની, પરવા, બાજુનાં, ટોળાંએ, ક્ષતવિક્ષત, મૃતદેહ, કોથળામાં, બાંધેલો, હૉસ્પિટલમાંથી, ૨૯મી, અંતિમ, સંસ્કાર, દાવાનળે, વીરનો, ભોગ, દાદી, બીમાર, પડતાં, મોં, મેળા, મહામહેનતે, સમજાવી, શક્યા, પાસેથી, આવવાનું, વચન, દૃઢતાથી, આઝાદીના, માર્ગે, બિહારના, સંપર્ક, બનાવવામાં, આગળપડતો, ભજવ્યો, થઈને, પગે, સલાહથી, બલવંત, ધારણ, બટુકેશ્વર, દત્ત, ચંદ્ર, શેખર, યોગેશ, ચન્દ્ર, ચૅટરજી, બિજોય, કુમાર, સિન્હા, સાંભળ, સ્વતંત્રતાના, પ્રેમી, બનવું, શમ્માને, પ્યાર, પતંગા, સળગતી, આગમાં, ઘુસ્યા, પતંગિયું, બીજાને, બળે, આવીને, ભસ્મીભૂત, ઑફિસ, ક્રાન્તિકારીઓનું, રૂમ, રાખ્યો, પરવાનગી, પ્રવેશી, શકતું, હિમાયતી, પડેલા, યુવાનોને, જાણીને, ઘરમાં, લગ્ન, કાનપુર, ઑફિસમાં, ધનથી, કરવાનું, પરણીશ, વિદ્યાર્થીજીએ, પ્રતાપના, સંપર્કમાં, બરકતુલ્લાહ, ઓબેદુલ્લાહ, સિંધીએ, અફઘાનિસ્તાનમાં, હિંદુસ્તાનની, વચગાળાની, અફઘાનિસ્તાનનું, નાગરિકત્વ, સ્વીકાર્યું, હોવાના, શંકરે, આશ્ચર્ય, પ્રતાપે, પત્ર, લખીને, ગેરસમજ, વિકસ્યું, ચંપારણમાં, સફળતાને, માલવીયજી, યોગ્ય, આઝાદીની, લડાઈ, વચ્ચેથી, આંતરિક, સંઘર્ષમાં, થયેલી, હિંસાનો, ડબ્લ્યુ, ક્રોલી, લખે, લડાઈમાં, છૂટીછવાઈ


Text of the page (random words):
ર આંદોલનથી સ્વતંત્ર રીતે વિકસ્યું હતું ગાંધીજીને ચંપારણમાં મળેલી સફળતાને કારણે માલવીયજી પણ ગાંધીજીને ખેડૂતોના યોગ્ય નેતા માનતા હતા પણ ગાંધીજી આઝાદીની લડાઈ વચ્ચેથી આંતરિક સંઘર્ષમાં પડવા નહોતા માગતા એમણે નિવેદન કરીને રાયબરેલીમાં થયેલી હિંસાનો વિરોધ કર્યો ડબ્લ્યુ એફ ક્રોલી લખે છે કે ગાંધીજી અંગ્રેજ સરકાર વિરુદ્ધની લડાઈમાં અલગ અલગ છૂટીછવાઈ લડાઈઓની વિરુદ્ધ હતા કદાચ ચૌરીચૌરા ન બન્યું હોત તો અસહકારના આંદોલનનો રકાસ થયો હોત ૧૯૨૨માં એ રાજા મહેંદ્ર પ્રતાપના સંપર્કમાં આવ્યા રાજા અને એમના સાથીઓ મૌલાના બરકતુલ્લાહ અને ઓબેદુલ્લાહ સિંધીએ અફઘાનિસ્તાનમાં હિંદુસ્તાનની વચગાળાની સરકાર બનાવી હતી એમણે અફઘાનિસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હોવાના સમાચાર મળતાં ગણેશ શંકરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું રાજા મહેંદ્ર પ્રતાપે એમને પત્ર લખીને એમની ગેરસમજ દૂર કરી હતી પ્રતાપ ની ઑફિસ ધીમે ધીમે ક્રાન્તિકારીઓનું ઘર બનવા લાગી હતી ક્રાન્તિકારીઓ માટે એમણે અલગ રૂમ રાખ્યો હતો એમાં એમની પરવાનગી વિના કોઈ પ્રવેશી ન શકતું એ પોતે તો સશસ્ત્ર ક્રાન્તિના હિમાયતી નહોતા પણ એમાં પડેલા યુવાનોને પોતાના જાણીને મદદ કરતા ભગત સિંઘ પર ઘરમાં લગ્ન માટે દબાણ થવા લાગ્યું ત્યારે એ કાનપુર પહોંચ્યા અને વિદ્યાર્થીજીની ઑફિસમાં રહ્યા ભગત સિંઘે એમને કહ્યું કે મેં શરીર મન અને ધનથી દેશની સેવા કરવાનું નક્કી કર્યું છે એટલે પરણીશ નહીં ત્યારે વિદ્યાર્થીજીએ એમને સલાહ આપી કે ભાઈ સાંભળ સ્વતંત્રતાના પ્રેમી બનવું એટલે શમ્માને પ્યાર કરતા પતંગા બની જવું સળગતી આગમાં ઘુસ્યા પછી એક પતંગિયું બીજાને કહેવા ન જાય કે આગ બળે છે અને તમે પણ આવીને ભસ્મીભૂત થઈ જાઓ ભગત સિંઘ ગદ્ ગદ્ થઈને એમના પગે પડ્યા તે પછી અહીં ભગત સિંઘ વિદ્યાર્થીજીની સલાહથી બલવંત નામ ધારણ કરીને કામ કરવા લાગ્યા અહીં જ એમની મુલાકાત બટુકેશ્વર દત્ત ચંદ્ર શેખર આઝાદ યોગેશ ચન્દ્ર ચૅટરજી બિજોય કુમાર સિન્હા વગેરે ક્રાન્તિકારીઓ સાથે થઈ પરંતુ લાહોરમાં દાદી બીમાર પડતાં એમણે ભગત સિંઘ સાથે મોં મેળા કરવાની ઇચ્છા દેખાડી મહામહેનતે વિદ્યાર્થીજી ભગત સિંઘને સમજાવી શક્યા અને એમની પાસેથી પાછા આવવાનું વચન લીધું જો કે ભગત સિંઘ પાછા તો ન આવ્યા પણ વધારે દૃઢતાથી આઝાદીના માર્ગે વળી ચૂક્યા હતા એ લાહોરમાં જ રહી ગયા પણ યુક્ત પ્રાંત અને બિહારના ક્રાન્તિકારીઓ સાથે એમણે સંપર્ક ચાલુ રાખ્યા અને હિન્દુસ્તાન રીપબ્લિકન ઍસોસિએશન બનાવવામાં પણ એમણે આગળપડતો ભાગ ભજવ્યો ભગત સિંઘનાં પરાક્રમો વિશે આપણે આગળ જોઈશું પરંતુ ૧૯૩૧નું વર્ષ ભારતના સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન માટે મોટા ફટકા સમાન નીવડ્યું એ વર્ષે ૨૭મી ફેબ્રુઆરીએ ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદના ઍડવર્ડ પાર્કમાં પોલિસ સાથેના ધીંગાણામાં માર્યા ગયા ૨૩મી માર્ચે ભગત સિંઘ રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાઈ ૨૪મી માર્ચે કાનપુરમાં તોફાનો ફાટી નીકળ્યાં પરંતુ આ તોફાનો હિન્દુ મુસ્લિમ રમખાણમાં બદલી ગયાં ગણેશ શંકર વિદ્યાર્થી આ કોમી આગ હોલવવા જાનની પરવા કર્યા વિના નીકળી અને એક જગ્યાએ બન્ને બાજુનાં ટોળાંએ એમના પર હુમલો કર્યો એમાં એ માર્યા ગયા એમનો ક્ષતવિક્ષત મૃતદેહ કોથળામાં બાંધેલો એક હૉસ્પિટલમાંથી મળ્યો ૨૯મી માર્ચે એમના અંતિમ સંસ્કાર થયા કોમી દાવાનળે એક મહાન વીરનો ભોગ લીધો એમના મૃત્યુના સમાચાર મળતાં ગાંધીજીએ પ્રતાપ ના તંત્રી બાલકૃષ્ણ શર્માને તાર કર્યો એમાં લખ્યું મારું હૈયું રડે છે ગણેશ શંકરને મળ્યું એવા ભવ્ય મોત માટે હું આશ્વાસનના શબ્દો નથી કહેવા માગતો આજે ભલે ન થાય પણ એમનું નિર્દોષ લોહી એક દિવસ હિન્દુઓ અને મુસલમાનોને જોડ્યા વિના નહીં રહે એટલે એમનું કુટુંબ આશ્વાસનને નહીં પણ અભિનંદનને લાયક છે આશા છે કે એમનું ઉદાહરણ ચેપી બની રહેશે સંદર્ભઃ ૧ they lived dangerously reminiscences of a revolutionary manmathnath gupta people s publishing house 1956 ૨ ganesh shankar vidyarthi in the series builders of modern india by dr m l bhargava publications division ministry of information and briadcastin governament of india february 1988 ૩ journal article kisan sabhas and agrarian revolt in the united provinces 1920 to 1921 w f crawley like loading author dipak dholakia posted on 26 12 2019 24 12 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 28 india slavery and struggle for freedom part 3 chapter 27 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણઃ ૨૭ બબ્બર અકાલી આંદોલન ગાંધીજીના અસહકાર આંદોલનની સાથે જ પંજાબમાં બ્રિટિશ વિરોધી ધાર્મિક આંદોલન પણ શરૂ થયું હતું આ પહેલાં આપણે ગદર પાર્ટીના બળવા વિશેનાં પ્રકરણોમાં જોયું પંજાબને ડલહૌઝીએ પોતાના કબજામાં લઈને સગીર વયના દલિપ સિંઘને લંડન મોકલાવી દીધો તે પછી શરૂઆતમાં તો બ્રિટીશ હકુમતે શીખોને લડાયક જાત martial race જાહેર કરીને એમને ભ્રમમાં રાખવાની કોશિશ કરી ૧૮૫૭ના વિદ્રોહ વખતે શીખ સિપાઈઓએ અંગ્રેજોને બહુ મદદ કરી તે પછી જ્યારે અંગ્રેજોએ એમની જમીનો આંચકી લેવાનું શરૂ કર્યું ત્યારે શીખોની આંખ ઊઘડી અને અંગ્રેજો વિરુદ્ધની ભાવના પ્રબળ બનવા લાગી એમાંથી જે કામની શોધમાં બહાર ગયા તેમણે ગદર પાર્ટી બનાવી અને દેશમાં સશસ્ત્ર બળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ૧૯૧૫ આવતાં સુધીમાં ગદર પાર્ટીની બધી તાકાત વેરણછેરણ થઈ ગઈ હતી પરંતુ એમની ભાવનાઓ પરના ઘા હજી રુઝાયા નહોતા અધૂરામાં પુરું શીખ ગુરુદ્વારાઓ પર પણ મહંતો કબજો કરી બેઠા હતા બ્રિટિશ સરકારનો એમને ટેકો મળતો હતો એમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડે પંજાબને હચમચાવી દીધું હતું આનું પરિણામ એટલે બબ્બર અકાલી આંદોલન આપણા ઇતિહાસમાં આ આંદોલનનો ઉલ્લેખ પાદટીપ જેટલો જ હોય છે પણ એ મોટું આંદોલન હતું ખાસ કરીને આખા દેશમાં ગાંધીજીનું અસહકાર આંદોલન ચાલતું હતું તેની સાથે પણ સ્વતંત્ર રીતે આ ક્રાંતિકારી આંદોલન ચાલ્યું અને એના સૂત્રધારોને ફાંસીની સજાઓ થઈ પશ્ચાદ્ભૂમિકાઃ અકાલી આંદોલન ૧૯૧૧માં બ્રિટીશ શાસને પોતાની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હીમાં સ્થાપી નવી રાજધાની માટે નવી ઇમારતો બનતી હતી આવી એક ઇમારત માટે ગુરુદ્વારા રકાબગંજની એક દીવાલ તોડી નાખવામાં આવી આની વાત આપણે ગદર વિશેનાં પ્રકરણોમાં પણ કરી છે ગુરુદ્વારાની દીવાલ તોડવાના કૃત્યને શીખ સમુદાયે બહુ ગંભીરતાથી લીધું સરકાર વિરુદ્ધનો આક્રોશ બહાર આવી ગયો આમ પણ શીખ ધર્મ માટે સિંઘ સભા આંદોલન તો ચાલતું જ હતું બધાં શીખ ગુરુદ્વારાઓ પર મહંતોનો કબજો હતો અકાલી આંદોલનનો હેતુ મહંતો ને હટાવીને જાતે ધર્મસ્થાનોનો વહીવટ સંભાળી લેવાન હતો ૧૯૨૦ના ઑક્ટોબરમાં લાહોરથી અકાલી નામનું એક છાપું પણ શરૂ થયું અને તે પછી તરત નવેમ્બરમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી ની રચના થઈ અને ડિસેમ્બર ૧૯૨૦માં અકાલી દળની સ્થાપના થઈ આજનું અકાલી દળ એ જ છે અને આ પ્રબંધક કમિટી પણ આજેય ચાલે છે અકાલી દળે મહંતોને હટાવવા માટે શાંતિપૂર્ણ સત્યાગ્રહો ચાલુ રાખ્યા પરંતુ ૧૯૨૧ની ૨૬મી જાન્યુઆરીએ તરન તારન શાહેરના ગુરુદ્વારાના મહંત સાથે વાતચીત કરવા માટે અકાલીઓનું એક જૂથ ગયું રાતના અંધારામાં મહંતના ગુંડાઓએ એમના પર હુમલો કર્યો એમાં પચાસેક ઘાયલ થયા અને બે જણનાં પાછળથી ઈજાઓને કારણે મૃત્યુ થઈ ગયાં ત્રણ જ અઠવાડિયાં પછી નનકાના સાહેબ ગુરુદ્વારામાં એનાથી પણ વધારે ખરાબ ઘટના બની નનકાના સાહેબ આજે તો પાકિસ્તાનમાં એક જિલ્લો છે ગુરુ નાનકનો જન્મ આ શહેરમાં થયો હતો એટલે એનું શીખ ધર્મમાં ખાસ સ્થાન છે નનકાના સાહેબ પણ મહંતોના કબજામાં હતું અકાલીઓ ત્યાં મોટી સંખ્યામાં સત્યાગ્રહ માટે એકઠા થયા હતા ત્યારે મહંતે એમના પર ગોળી ચલાવવાનો હુક્મ આપ્યો બેફામ ગોળીબારમાં લગભગ એકસો અકાલીઓનાં મોત થયાં અંતે નનકાના સાહેબનો વહીવટ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીને સોંપી દેવાયો શીખો સમજી ગયા હતા કે મહંતો ગોળીબાર કરવાની જાતે હિંમત ન કરે બ્રિટિશ સરકારના ટેકા વિના આવું બની જ ન શકે તે પછી એવા પુરાવા મળે છે કે એ વખતના કમિશનરે લાહોરના એક શસ્ત્રોના વેપારીને મહંતને શસ્ત્રો આપવા દબાણ કર્યું હતું શીખ શિક્ષણ પરિષદ ૧૯૨૧ના માર્ચમાં શીખોની શિક્ષણ પરિષદ મળી એ વખતે કેટલાક ઉદ્દામવાદી શીખો પણ એકઠા થયા એમણે હવે અકાલીઓથી અલગ રસ્તો લેવાનું નક્કી કર્યું નનકાના સાહેબમાં સો જણનાં લોહી વહ્યાં તેનો બદલો લેવાનું એમણે નક્કી કર્યું આમ બબ્બર અકાલી જૂથનો જન્મ થયો બબ્બર એટલે સિંહ કિશન સિંઘ એના નેતા હતા એમણે સરકારનો મુકાબલો શસ્ત્રોથી કરવાનો નિર્ણય લીધો એમણે પોતાના સાથીઓને કહ્યું કે આપણા ગુરુઓએ પણ સત્તા સામે શાંતિનો માર્ગ લીધો પણ સત્તા તો તસુભાર પણ ન ખસી માત્ર આપણા લોકોને જ સહન કરવું પડ્યું એટલે શસ્ત્રો લેવાનું જરૂરી છે તે પછી એમણે ચક્રવર્તી જથા નામનું નવું ક્રાંતિકારી સંગઠન ઊભું કર્યું અને ગામેગામ ફરીને પ્રચાર કરવા લાગ્યા લોકો મોટી સંખ્યામાં એમની સભાઓમાં ભાગ લેવા લાગ્યા કોંગ્રેસ અને ગાંધીજીની અહિંસક અને શાંતિપૂર્ણ ચળવળ ઠેકડીને પાત્ર બની ગઈ કોંગ્રેસે એક સભા બોલાવી તેમાં પણ બબ્બરો પહોંચી ગયા અને કોંગ્રેસને બનિયા પાર્ટી ગણાવીને લોકોને શસ્ત્રોનો માર્ગ લેવા આહ્વાન કર્યું સરકારનું દબાણ હવે સરકાર બબ્બરોની હિલચાલો પ્રત્યે સજાગ બની ગઈ હતી અને એણે લોકોને ફોડીને મળતિયાઓ પેદા કરી લીધા એક જથેદાર કરતાર સિંઘ પકડાઈ ગયો એ ફરી ગયો અને સરકારને બધી બાતમી આઅપી દીધી બીજા એક નેતા માસ્ટર મોતા સિંઘની પણ શરૂઆતના દિવસોમાં જ ધરપકડ થઈ ગઈ આમ બબ્બર અકાલીઓ શરૂઆતથી જ ભીંસમાં આવી ગયા તે પછી એમણે એક ગુપ્ત છાપું કાઢવાનું શરૂ કર્યું જે બહુ લોકપ્રિય થયું બધી જ અડચણો છતાં ૧૯૨૩ આવતાં બબ્બર અકાલી આંદોલને જોર પકડી લીધું એમણે પહેલાં સરકારના બાતમીદારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું અને કેટલાયને મોતને ઘાટે ઉતારી દીધા સરકારની કાર્યવાહી પર આની બહુ અસર થઈ દરમિયાન એક ગામે કુશ્તીનું દંગલ હતું એમાં સરકારના ખાંધિયાઓ આવશે એવી ખાતરી સાથે બબ્બરો ત્યાં પહોંચી ગયા એક લાભ સિંઘ મળ્યો એ સી આઈ ડી નો સિપાઈ હતો બબ્બર ધન્ના સિંઘે એને ગોળીએ દઈ દીધો પોલીસે અપરાધીને શોધવા બહુ મહેનત કરી પણ એને ભાળ ન મળી તે પછી એમણે નિર્દોષોને કનડવાનું શરૂ કર્યું આના પછી બબ્બરોએ નક્કી કર્યું કે કોઈનું ખૂન કર્યું હોય તો એની જવાબદારી લેવી એમણે આના માટે ત્રણ જણને નક્કી કર્યા કે જેટલાં ખૂન થયાં અથવા હજી કરવાનાં હોય એ કરનાર કોઈ પણ હોય એના માટે ત્રણ બબ્બરો કરમ સિંઘ ધન્ના સિંઘ અને ઉદય સિંઘનાં જ નામ જાહેર કરવાં આ ત્રણેય જણે પણ પ્રતિજ્ઞા કરી કે તેઓ કદી જીવતા નહીં પકડાય હવે સરકારે નરમપંથી અકાલીઓ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીની મદદ લીધી કમિટીએ સરકારના કહેવા મુજબ બબ્બર અકાલીઓ વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું ૧૯૨૩ના મે મહિનામાં નવો કમિશનર ટાઉનસેંડ આવ્યો એણે બબ્બરોને શોધી કાઢવા આકાશપાતાળ એક કરી નાખ્યાં ડૂંગરોમાં ભરાયેલા બબ્બરોની ભાળ મેળવવા એણે વિમાનોનો ઉપયોગ કર્યો સરકારે હવે બબ્બરોના સીધા ટેકેદારોને જ ફોડી લીધા એક સાથીને ત્યાં ત્રણ બબ્બરો રાતે સૂતા હતા ત્યારે એમને આશરો આપનારે પોલીસને જાણ કરી દેતાં બધા પકડાઈ ગયા એમને હથિયારો આપનારાએ પણ જાણીજોઈને એના ભાગો ખોરવીને આપ્યાં હતા આમ એમની બંદૂકો પણ નકામી થઈ ગઈ હતી પોલીસ સાથેના ધીંગાણામાં ત્રણેય માર્યા ગયા ધન્ના સિંઘ પણ દગાથી પોલિસના હાથમાં સપડાઈ ગયો એ સૂતો હતો ત્યારે પોલીસે એનાં હથિયાર જાપ્ત કરી લીધાં અને એને બાંધી લીધો પરંતુ એના શરીરની ઝડતી હજી લીધી નહોતી ધન્ના સિંઘના પાયજામાના ગજવામાં એક બોંબ હતો એ ફેંકી શકાય એમ નહોતું ધન્ના સિંઘે હાથ છોડાવીને બોંબ પર જોરથી કોણી મારી બોંબ ફાટ્યો ધન્ના સિંઘ અને એની પાસે ઊભેલા બે સિપાઈઓના ફૂરચેફૂરકચા ઊડી ગયા અને બીજા બે અંગ્રેજ અફસરો પણ માર્યા ગયા અંતે બબ્બરો સરકારની કુટિલ નીતિઓ સામે પરાસ્ત થયા કિશન સિંઘે એના સાથી વતી કોર્ટમાં માફી માગવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ કોર્ટ લૂંટારાઓ અને ડાકુઓની છે એમણે પોતાની છેલ્લી ઇચ્છા એ જ દેખાડી કે અમારો દેશ આઝાદ થાય ૨૭મી ફેબ્રુઆરી ૧૯૨૫ના છ બબ્બરો કિશન સિંઘ ગરગજ્જ સંતા સિંઘ નંદ સિંઘ દલીપ સિંઘ અને ધરમ સિંઘ ફાંસીને માંચડે લટકી ગયા 000 સંદર્ભઃ ૧ https www sikhiwiki org index php babbar_akali_movement ૨ babbar akali movement published by sikh misssionary college ludhiana ૩ https en wikipedia org wiki nankana_sahib તસવીરો ઇંટરનેટ પરથી બિનવ્યાવસાયિક હેતુ માટે લીધી છે like loading author dipak dholakia posted on 19 12 2019 24 12 2019 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 5 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 3 chapter 27 માટે india slavery and struggle for freedom part 3 chapter 26 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ પ્રકરણઃ ૨૬ ૧૯૧૬થી ૧૯૩૫ ચૌરીચૌરા અને આંદોલન બંધ ગાંધીજીએ દેશમાં પહેલી વાર અહિંસક અસહકાર આંદોલનનો પ્રયોગ કર્યો હતો ગાંધીજીએ ખિલાફતના આંદોલનને ટેકો આપીને અસહકાર આંદોલન માટે કોંગ્રેસમાં બહુમતી ઊભી કરી લીધી હતી પરંતુ અસહકાર આંદોલનનો વ્યાપ વધારે મોટો હતો અને એની સાથે ખિલાફતના આંદોલનને જોડવાનું કામ બાકી હતું દક્ષિણ આફ્રિકામાં તો એમણે મુસલમાનો ખ્રિસ્તીઓ ગુજરાતીઓ તમિલો સાથે કે મધ્યમ વર્ગના વેપારીઓ તેમ જ ગિરમીટિયા મજૂરો સાથે કામ કર્યું હાતું પણ લોકોની વચ્ચે જઈને કોઈ આંદોલન માટે કામ કરવાનો આ એમનો પહેલો અનુભવ હતો એ માનતા હતા કે દેશની આઝાદી માટે બે મોટી કોમો એક થાય તે બહુ જરૂરી હતું ખિલાફતના આંદોલનને ટેકો આપીને મુસલમાનોને એમણે સાંકળી લીધા હતા પરંતુ મુસલમાઅનો માત્ર ખિલાફત માટે જ લડે અને દેશની સ્વાધીનતાના આંદોલનથી દૂર રહે તે એમને મંજૂર નહોતું મૌલાના મહંમદ અલી અને એમના ભાઈ શૌકત અલીના નેતૃત્વ નીચે ચાલતા ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલનને જોડવાનું નક્કી કર્યું કોઈ પણ આંદોલનમાં હિંસા તો ન જ થવી જોઈએ એવો પાકો મત પણ હતો આના માટે મુસલમાનો કેટલા તૈયાર થાય તે પણ નાણી જોવાનું હતું આમ તો ખિલાફત અને જલિયાંવાલા બાગના હત્યાકાંડથી લોકો અકળાયેલા તો હતા જ ગાંધીજીએ વિદ્યાર્થીઓને શાળાઓ છોડીને અસહકાર આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું એમણે કહ્યું મારામાં જે આગ સલગી રહી છે તે તમારામાં સલગી રહી હોય તો ઘરબાર ભૂલી જજો અને અસહકાર કરો જો તમે તેમ કરશો તો એક વર્ષમાંઆપણને સ્વરાજ મળશે સ્વરાજ મેળવવું હોય તો પ્રત્યેક જણે આઝાદ થવું જોઈએ એમણે વકીલોને પોતાની વકીલાત છોડવાની સલાહ આપી વકીલો અદાલતોના ઑનરરી અમલદારો ગણાય છે અને તેટલે દરજ્જે તેઓ કોર્ટના ધારાધોરણોને આધીન છે જો તેઓ સરકારની જોડેનો સહકાર પાછો ખેંચી લેવા માગતા હોય તો તેમનાથી આ ઑનરરી હોદ્દા ન જ ભોગવી શકાય માન અકરામ અને ખિતાબો છોડવાનું સમજાવતાં ગાંધીજીએ કહ્યું એક કાળે આપણે એમ માનતા કે આપણી ઇજ્જત આબરૂ આ સરકારના હાથમાં સલામત છે ત્યારે એ માનચાંદ સાચે જ માનસૂચક હતાં પણ અત્યારે તો એ આપણા માનના નહીં પણ અપમાન અને નામોશીના નિદર્શક છે કારણ કે આપણે જોયું કે આ સરકાર પાસે ન્યાય જેવી વસ્તુ નથી ઇલકાબો છોડવા કે વકીલાતો છોડવી એ નિષેધાત્મક કાર્યો હતાં પણ શાળા કૉલેજો છોડવાનું એક રચનાત્મક પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ જો કે શાળા કૉલેજોનો બહિષ્કાર હંમેશાં ચાલુ રહ્યો એવું નથી મોટા ભાગના બે ત્રણ મહિના પછી પાછા જોડાઈ ગયા હતા પરંતુ સરકાર માટે આ બહુ મોટો આઘાત હતો સરકાર હવે અધીરી થવા લાગી હતી હિન્દ માટેના બ્રિટિશ પ્રધાન મોંટેગ્યૂએ કહ્યું કે ગાંધીએ દેશની બહુ સેવા કરી છે પણ હવે એ ગાંડા થઈ ગયા છે ગાંધીજીએ પંજાબ અને વાયવ્ય સરહદ પ્રાંતની સભાઓમાં જુદી રીતે આપ્યો જલિયાંવાલા બાગની ઘટનાથી પહેલાં સરકારે ડૉ સૈફુદ્દીન કિચલૂ અને ડૉ સત્યપાલને તરીપાર કર્યા તે વખતે તોફાનો થયાં હતાં ગાંધીજીએ એની યાદ આપતાં કહ્યું કે એ વખતે તમે પાગલ થઈ ગયા હતા હવે હું તમને શાંતિ જાળવી રાખવાની સલાહ આપું છું મોંટેગ્યૂ મને પાગલ માને છે પણ તમે તો નથી માનતા ને તમે મને પાગલ ન માનતા હો તો મારી સલાહ માનીને ચાલજો સરકારે લોકોનું ધ્યાન બીજે વાળવા પ્રિન્સ ઑફ વેલ્સની ભારતની મુલાકાત ગોઠવી ઠેર ઠેર ખિલાફતીઓ અને અસહકારીઓએ એની વિરુદ્ધ દેખાવો કર્યા મુંબઈમાં પ્રિન્સનો કાર્યક્રમ હતો તેના વિરોધમાં હજારો લોકો એકઠા થયા જે લોકો સમારંભમાં જતા હતા એમના પર એમનો ગુસ્સો ઠલવાયો મુખ્યત્વે તો પારસીઓ યહૂદીઓ ઍંગ્લોઇંડિયનો અને યુરોપિયનો જ જતા હતા એ દિવસે મુંબઈમાં જબ્બર હડતાળ પડી લોકોએ હિંસા પણ કરી એમાં ચાર પોલીસવાળાઓને લાઠીઓ મારીને મારી નાખ્યા એક પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપવામાં આવી હતી બપોરે ગાંધીજી શહેરની સ્થિતિ જોવા નીકળ્યા અને પોલિસવાળાનાં મોત થયાં હતાં તે સ્થળે પહોંચ્યા ટોળાએ એમનો જયજયકાર કર્યો ગાંધીજીએ એમને ખખડાવી નાખ્યા એમણે એક ઘાયલ પોલિસના મોઢા પર પાણી છાંટ્યું અને હૉસ્પિટલ લઈ જવાની વ્યવાસ્થા થઈ ત્યાઅં સુધી ત્યાં જ ઊભા રહ્યા બીજા દિવસે મુંબઈ શાંત થઈ ગયું હોય એવું લાગતું હતું એવામાં જ સમાચાર મળ્યા કે પરેલમાં લોકો ટ્રામોને અટકાવે છે નજીકમાં પારસીઓનો લત્તો હતો એના ઉપર હુમલો થવાની ભીતિ હતી ગાંધીજીએ ખિલાફત કમિટીના મુઅઝ્ઝમ અલીને બીજા બે સાથીઓ સાથે પરેલ મોકલ્યા પોતે એક લેખ પૂરો કરીને ત્યાં પહોંચવાના હતા પરંતુ મુઅઝ્ઝમ અલીને કોઈ લોહીલુહાણ હાલતમાં એક વિક્ટોરિયામાં ગાંધીજી પાસે લઈ આવ્યા મુઅઝ્ઝમ અલી જે મોટરમાં ગયા હતા તે પાછી ન આવી મુઅઝ્ઝમ અલીએ કહ્યું કે પારસીઓ યુરોપિયનો અને યહૂદીઓના ટોળાએ એમના પર હુમલો કરીને આગલા દિવસનો બદલો લીધો હતો એમની મોટરનાં છોતરાં ઊડી ગયાં હતાં સરકારે પારસીઓ અને યુરોપિયનોને સ્વબચાવના નામે શસ્ત્રો આપ્યાં હતાં ગાંધીજીને મુંબઈની આ ઘટનાઓમાંથી સંકેત મળી ગયો હતો કે લોકો હજી શાંતિમય અસહકાર માટે તૈયાર નહોતા આના પછી ગાંધીજીએ ઉપવાસનો નિર્ણય કર્યો બીજી બાજુ બંગાળમાં કોંગ્રેસની પ્રાંતિક કમિટીની નેતાગીરી હેઠળ જબ્બરદસ્ત અસહકાર ચાલતો હતો પ્રાંતના ગવર્નર રૉનલ્ડ રૉયે બાબુ ચિત્ત રંજન દાસને બોલાવી કહ્યું કે તમે આંદોલન પાછું ખેંચી લેશો તો સરકાર દમનકારી કાયદાઓ લાગુ નહીં કરે પણ ચિત્ત રંજન બાબુએ જવબ આપો કે આંદોલન તો કોંગ્રેસે જાહેર કર્યું છે હું કેમ પાછું...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/12/" Verify

Verified site has: 190 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Tue, 18 Aug 2026 22:43:14 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2019/12/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=266.0
HTTP/2 200
server nginx
date Tue, 18 Aug 2026 22:43:15 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=476.0

Meta Tags

title="2019"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ડિસેમ્બર 2019 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during December 2019"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size257410
load time (s)0.95146
redirect count1
speed download56531
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"