If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/category/uncategorized - Uncategorized.

site address: wallsofignorance.wordpress.com/category/uncategorized redirected to: wallsofignorance.wordpress.com/category/uncategorized

site title: Uncategorized

Our opinion (on Sunday 16 August 2026 13:34:21 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 19 hours ago
Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, છોડો, ક્રિપ્સ, મિશન, dholakia, spam, blocked, સુભાષબાબુનું, પરાક્રમ, કેટેગરી, uncategorized, 37, 35, 34, 32, 31, 30, 29, 28, 27, 26, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૭, આઝાદ, હિન્દ, ફોજની, લડાઈ, ૩૫, ૩૪, ૩૨, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮, ૨૭, ૨૬, જાપાન, ભારતને, ઊંબરે,

Text of the page (most frequently used words):
અને (335), માટે (91), કરી (88), હતી (88), હતા (81), ભારત (70), નથી (66), સાથે (66), કહ્યું (65), હતો (64), એમણે (63), પછી (63), બ્રિટિશ (59), હતું (59), આઝાદ (58), કોંગ્રેસ (55), સરકાર (45), આઝાદી (44), હોય (42), જાપાન (41), કોઈ (41), એમને (40), પરંતુ (39), freedom (38), #struggle (38), 2021 (37), નહીં (37), હિન્દ (36), એટલે (36), ગાંધીજીએ (34), કર્યો (34), and (33), બ્રિટન (33), શરૂ (32), india (32), હવે (32), જાપાની (32), 2024 (31), slavery (31), for (31), સામે (30), જોઈએ (30), આપણે (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), મુસ્લિમ (29), એના (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (27), એને (27), ગાંધીજી (27), જુલાઇ (26), dipak (26), સંઘર્ષ (26), માત્ર (26), માર્ચ (25), 2020 (25), વાત (25), એમના (25), તૈયાર (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2023 (24), dholakia (24), કરવા (24), આપી (24), હિન્દુસ્તાની (24), ત્યાં (24), કર્યું (24), બીજા (24), હું (24), ભારતની (24), ગયા (23), ત્યારે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટેનો (21), શકે (21), તેમાં (21), યુદ્ધ (21), ફરી (21), સરકારે (21), પહેલાં (21), આપ્યો (21), part (20), chapter (20), ગુલામી (20), ક્રિપ્સ (20), કરીને (20), એમની (20), થાય (20), કંઈ (20), રહી (20), રીતે (20), ભારતીય (20), સુધી (20), એનો (20), છતાં (20), લીગ (20), હાથમાં (19), મદદ (19), કરે (19), મળી (19), એની (19), 2013 (18), 2022 (18), વધારે (18), કરતાં (18), નહોતી (18), કરવાની (18), કોંગ્રેસે (18), ફોજ (18), આગળ (17), આવી (17), છોડો (17), આંદોલન (17), ટેકો (17), સંરક્ષણ (17), હિન્દુસ્તાનીઓ (17), કામ (17), તરીકે (17), બધા (17), બહુ (17), ભારતને (17), કોંગ્રેસની (17), 2011 (16), એવી (16), જવાબદારી (16), વિરોધ (16), બીજી (16), જાપાને (16), બની (16), પોતાની (16), વચ્ચે (16), પોતાના (16), અલગ (16), મેજર (16), બાજુ (15), સૈનિકો (15), ઇંડિયન (15), લશ્કરી (15), વર્કિંગ (15), એમાં (15), 2014 (14), કારણ (14), ૦૦૦ (14), ઠરાવ (14), કમાંડર (14), ભાગ (14), લડાઈ (14), બન્ને (14), કરવાનું (14), અર્થ (14), વિશે (14), મૌલાના (14), કહે (14), કોંગ્રેસના (14), 2025 (13), uncategorized (13), indian (13), રજૂ (13), તેમ (13), મને (13), વખતે (13), તમે (13), અધિકાર (13), સંપૂર્ણ (13), નેતાઓ (13), નિર્ણય (13), મારી (12), જાહેર (12), ભારતના (12), વાઇસરૉય (12), એણે (12), કરવાનો (12), ભારે (12), નક્કી (12), વગેરે (12), તરફ (12), દૂર (12), હિન્દુ (12), સ્પષ્ટ (12), રહે (12), કરવામાં (12), તરત (12), ઇંડિયા (12), હશે (12), કર્યા (12), સિંઘ (12), like (11), માગણી (11), અંતિમ (11), ગયો (11), જાપાનના (11), જનરલ (11), જશે (11), કરતી (11), એનું (11), દીધી (11), જાય (11), નહોતો (11), સ્વતંત્રતા (11), જવાબ (11), કરવું (11), થશે (11), લોકોને (11), હતાં (11), દીધા (11), છું (11), કૅપ્ટન (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), સંદર્ભઃ (10), દીધું (10), તેની (10), સત્તા (10), આવ્યા (10), સિંગાપુર (10), પાસે (10), બ્રિગેડ (10), નહોતું (10), બહાર (10), અંતે (10), હોવા (10), મળે (10), પ્રમાણે (10), કેમ (10), રહેશે (10), કરશે (10), આપે (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ૧૯૪૭ (10), એવું (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), ગાંધીજીના (10), ગાંધીજીને (10), રાષ્ટ્રીય (10), થયા (10), લીધો (10), ઉપવાસ (10), બોઝ (10), પ્રેમ (10), બેંગકોક (10), leave (9), comment (9), દેશમાં (9), બ્રિટનની (9), વૉર (9), ઠરાવને (9), દેશી (9), જાપાનની (9), અમુક (9), અહીં (9), પડી (9), આખી (9), મોરચે (9), કારણે (9), થયો (9), ફોજના (9), તૈયારી (9), પૂર્વ (9), પાછળ (9), નહેરુએ (9), સ્ટેફર્ડ (9), થયું (9), નહેરુ (9), પત્ર (9), પ્રમુખ (9), આવે (9), એવો (9), શું (9), તેના (9), આવ્યો (9), ઠરાવમાં (9), ભારતમાં (9), આવ્યું (9), પડે (9), પડશે (9), છીએ (9), અહિંસક (9), લાગે (9), લોકો (9), ઑગસ્ટે (9), નેતાજી (9), મોહન (9), ફોજમાં (9), કુમાર (9), સહગલ (9), કર્નલ (9), પસંદ (8), martyrs (8), વેબગુર્જરી (8), the (8), vol (8), રાજકીય (8), ભારતીયને (8), ભાગી (8), મોટી (8), પાછા (8), દળો (8), મળ્યા (8), ત્યાંથી (8), સંગઠિત (8), મૂકી (8), કાઉંસિલ (8), પોતે (8), પહેલા (8), નહોતા (8), વિરુદ્ધ (8), જવાહરલાલ (8), હોત (8), મેં (8), કમિટીએ (8), તેઓ (8), તેને (8), રસ્તો (8), એમનું (8), ચાલુ (8), લીગની (8), કહેવું (8), માનતા (8), ત્રણ (8), નવમી (8), આપવા (8), પોલીસ (8), ઇંડીપેન્ડન્સ (8), કરો (7), com (7), બારી (7), 1942 (7), webgurjari (7), ફોજની (7), દરમિયાન (7), મિશન (7), હજાર (7), આજે (7), ચાર (7), ફોજને (7), ચોથી (7), સમાચાર (7), સૌથી (7), હજી (7), પડ્યું (7), એશિયામાં (7), બ્રિટને (7), કરતા (7), સરકારને (7), ફેરફાર (7), બાબતમાં (7), નિવેદન (7), યોજના (7), બંધારણ (7), સંઘમાં (7), ઊભા (7), જરૂરી (7), બંધ (7), હેઠળ (7), છોડી (7), એમનો (7), આથી (7), તેનો (7), બન્યા (7), સ્થિતિ (7), સ્વતંત્ર (7), મીટિંગ (7), ધીમે (7), લીધા (7), નૅશનલ (7), પોલીસે (7), હિંસા (7), ફુજીવારાએ (7), સૈનિકોને (7), રાસ (7), બિહારી (7), ઇમ્ફાલ (7), સુભાષબાબુ (6), પહોંચી (6), ગયું (6), સંરક્ષણની (6), પડ્યા (6), રાજ્યોની (6), બરાબર (6), લીધું (6), હવાઈ (6), કબજો (6), ચીફ (6), સાતમી (6), દિવસ (6), દિવસે (6), શકાય (6), મુકાબલો (6), હુમલો (6), મિત્ર (6), જાપાનને (6), લાગ્યો (6), જોડાયા (6), લીધી (6), નીતિ (6), બ્રિટનના (6), દેશના (6), માગતી (6), લીગને (6), ઘણી (6), મતભેદ (6), ક્રિપ્સે (6), લખીને (6), સામાન્ય (6), જેવી (6), કોંગ્રેસનું (6), ઉપરાંત (6), કમિટી (6), આના (6), જરૂર (6), જેવા (6), બધી (6), રાખવા (6), નેતૃત્વ (6), માર્ચે (6), ભૂલ (6), માની (6), માગે (6), એવા (6), અમે (6), જનતા (6), સાથી (6), તમારી (6), બનાવી (6), આશા (6), સરકારી (6), કદાચ (6), જાપાનનો (6), નેતાઓને (6), પકડી (6), કોંગ્રેસને (6), આંદોલનને (6), નાગરિક (6), પ્રાંતમાં (6), પહોંચ્યા (6), પરિષદ (6), અધિકારીઓ (6), ભારતીયો (6), પરિષદે (6), ફોજે (6), નવી (5), શોધો (5), વિભાગ (5), દ્વારા (5), annual (5), register (5), https (5), આખા (5), વાઇસરૉયની (5), મુક્ત (5), જેથી (5), ધ્યાન (5), યોગ્ય (5), આપવામાં (5), મલાયા (5), બર્મા (5), દળોએ (5), પાંચમી (5), હુમલા (5), બચાવવા (5), વ્યૂહ (5), દેવા (5), એમનાં (5), ખરાબ (5), આમાં (5), યુદ્ધમાં (5), ખાતરી (5), દીધો (5), કર્યાં (5), મુખ્ય (5), સ્વતંત્રતાની (5), ભરતી (5), કોંગ્રેસનો (5), લીગે (5), મુસલમાનોને (5), મળીને (5), બોઝે (5), મિશનની (5), સિવાય (5), ક્રિપ્સને (5), મોકલી (5), આઝાદે (5), માં (5), સોંપવાની (5), પત્રમાં (5), પ્રાંતોને (5), રહેવાની (5), છૂટ (5), એકતા (5), સરકારની (5), માટેની (5), આપવાની (5), સ્વીકાર (5), વલણ (5), દિલ્હી (5), અભિપ્રાય (5), વાર (5), બેઠક (5), પ્રત્યે (5), અસર (5), પ્રાંતો (5), મુસલમાનો (5), ડિપ્રેસ્ડ (5), આવશે (5), સમજૂતી (5), ચાલે (5), ઘણા (5), જેવું (5), વિના (5), થોડા (5), મુસદ્દામાં (5), મારફતે (5), હેતુ (5), હિન્દુસ્તાનીઓને (5), સરદાર (5), જુદા (5), સોંપી (5), દીધાં (5), જેલમાં (5), કહો (5), લડવું (5), કમ્યુનિસ્ટો (5), માગતા (5), રેડિયો (5), ગોળીબાર (5), નાખી (5), મુંબઈ (5), ઑગસ્ટ (5), માર્યા (5), નેતાઓની (5), ગાંધી (5), બર્મામાં (5), બધું (5), ઍક્શન (5), સુભાષબાબુના (5), વસતા (5), મલાયામાં (5), રાસબિહારી (5), ટોકિયો (5), હિન્દીઓ (5), wordpress (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), પેજ (4), jan (4), june (4), કાઉંસિલના (4), લીગના (4), ખાતું (4), ઠરાવની (4), પરવા (4), ફર્યા (4), મોટા (4), લડાઈમાં (4), પ્રાંત (4), થયાં (4), દુશ્મન (4), દળોને (4), સતત (4), કરવી (4), ચારે (4), ડિવીઝન (4), નીકળી (4), મોરચા (4), ૧૯૪૨ના (4), ૧૯૪૧ના (4), અંતમાં (4), સમક્ષ (4), જ્યારે (4), યુદ્ધના (4), મુલાકાત (4), ઇચ્છા (4), લેવાનો (4), રહ્યો (4), પ્રત્યાઘાત (4), તરફથી (4), ટીકા (4), કરેલા (4), હિન્દુઓ (4), ભેગા (4), પ્રતિનિધિ (4), માને (4), આવતા (4), રહ્યા (4), વાતચીત (4), પ્રધાન (4), જવાબમાં (4), તેવી (4), વાતો (4), સંકેત (4), ક્રિપ્સની (4), મોટો (4), ભાગલા (4), યોજનામાં (4), સામેલ (4), બન્યું (4), આગ્રહ (4), લેશે (4), દેશને (4), હસ્તક (4), માટેના (4), આપશે (4), આવતાં (4), લાગ્યા (4), સ્થિતિમાં (4), મુંબઈના (4), લખ્યું (4), લાભ (4), થવાનો (4), પાકિસ્તાન (4), જેમ (4), દરખાસ્તો (4), ક્યાંય (4), ફેડરેશન (4), કેટલાક (4), અથવા (4), બીજો (4), ઊભો (4), અસહકાર (4), ભલે (4), મહાન (4), મનમાં (4), હિંસક (4), યુદ્ધની (4), અહિંસા (4), મહિનામાં (4), ભારતમાંથી (4), ઉપયોગ (4), સલાહ (4), જ્યાં (4), લઈને (4), રાતે (4), દરેક (4), જવું (4), તમારો (4), તમને (4), રામ (4), સંસ્થા (4), આપવાનું (4), તમારે (4), ૧૯૨૦માં (4), ખેંચી (4), ઐતિહાસિક (4), સભ્યો (4), ગોવાલિયા (4), ટેંક (4), લૉર્ડ (4), આદેશ (4), રચના (4), લીધાં (4), પગલાં (4), ખાન (4), રિપોર્ટ (4), સાથીઓ (4), થવા (4), ટ્રેન (4), લિન્લિથગોને (4), ઑફર (4), લિન્લિથગોએ (4), મારા (4), ઊભી (4), હોવાના (4), સુભાષ (4), તાબામાં (4), ભેદભાવ (4), શાહ (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), રાઘવન (4), કેન્દ્ર (4), ખબર (4), ગયાં (4), ખૂન (4), this (3), ટિપ્પણી (3), other (3), blog (3), history (3), લેખ (3), www (3), org (3), જોઈશું (3), સભ્ય (3), લગતી (3), હોવી (3), પ્રતિનિધિઓ (3), મહંમદ (3), ત્રીજા (3), સંખ્યામાં (3), જીતી (3), હાર્ટ્લીએ (3), થવાની (3), શક્યતા (3), પૂર્વના (3), પીછેહઠ (3), ઓછું (3), કરતો (3), જર્મનીના (3), બાજુથી (3), લાગતું (3), પ્રગટ (3), કોશિશ (3), દબાવી (3), આપીને (3), અનેક (3), ચોકીઓ (3), કરવો (3), પાછી (3), જુસ્સો (3), હટી (3), સિરિનાઇકા (3), હંમેશાં (3), પરાજિત (3), આક્રમણનો (3), થવું (3), અદમ્ય (3), પ્રશંસા (3), થતી (3), નજર (3), ભૂમિકા (3), અઠવાડિયે (3), સુભાષબાબુનો (3), નજરે (3), સામ્રાજ્યવાદી (3), મહાસભા (3), જોડાવા (3), મૂળ (3), કદી (3), જિન્ના (3), મુસલમાનોના (3), રક્ષણ (3), ગેરકાનૂની (3), આને (3), વલણમાં (3), સવાલ (3), ચાલ્યા (3), કંઈક (3), દબાણ (3), ચીફના (3), ઘણાં (3), સુધારા (3), જવાબદાર (3), સૂચન (3), માનવાનો (3), જોડાય (3), બને (3), માહિતી (3), ઉમેર્યું (3), આઝાદને (3), નહેરુને (3), દરખાસ્તમાં (3), દરખાસ્તોને (3), નકારી (3), આપવી (3), સિદ્ધાંત (3), જનતાનું (3), પ્રતિનિધિત્વ (3), પૂરી (3), મળશે (3), પરિવર્તન (3), નવું (3), દેખાડે (3), જેવો (3), પક્ષ (3), મોકલ્યા (3), નવા (3), નિશાન (3), સ્વરાજ (3), અહિંસાને (3), ઠરાવનો (3), શક્ય (3), છોડવાનો (3), અબુલ (3), કલામ (3), રાજાજી (3), માંગ (3), સંઘમાંથી (3), છૂટા (3), સ્વતંત્રતાને (3), લેવાથી (3), બનાવવામાં (3), દેશની (3), વિવાદ (3), આમંત્રણ (3), સંમત (3), સત્તાવાર (3), ટેકામાં (3), વિદાય (3), વર્ધામાં (3), વહીવટી (3), કાઢી (3), સ્વીકારી (3), પરિણામ (3), અનુભવ (3), રાખવામાં (3), દેવાની (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), સંગઠન (3), કૉન્ફરન્સે (3), સીધી (3), રાજાઓ (3), સંધિઓ (3), લોકોના (3), લિબરલ (3), જોડાવાની (3), લાગુ (3), રેલવે (3), મોમીન (3), અંદર (3), હિમાયત (3), દાખલા (3), મુદ્દા (3), અંશે (3), એટલું (3), હાથ (3), કાર્ય (3), સાચી (3), ભારતીયોના (3), દૃષ્ટિએ (3), જનતામાં (3), સેના (3), ભરી (3), સારી (3), થોડી (3), આપો (3), વધે (3), જવાનું (3), વિચાર (3), છેઃ (3), લડે (3), ખાસ (3), હાજર (3), અંગે (3), બ્રિટનને (3), લેવા (3), છાપામાર (3), શબ્દ (3), મતભેદો (3), પાયે (3), હરિજન (3), આંદોલનનો (3), હિન્દુસ્તાન (3), પડવા (3), બર્મામાંથી (3), રાષ્ટ્રમાં (3), માનનારા (3), રોકવા (3), લડવા (3), શકું (3), જવાની (3), જોઈતું (3), વિચારવું (3), પક્ષો (3), દુનિયા (3), પોતાને (3), અવાજ (3), એકલા (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), સ્તરે (3), આવું (3), ઠેકાણે (3), વર્ષ (3), લોકોમાં (3), સમજાવતાં (3), જતા (3), ખુલાસો (3), શરૂઆત (3), વચનો (3), જાહેરાત (3), મહિના (3), ખરેખર (3), મેદાનમાં (3), 000 (3), લિન્લિથગો (3), વચ્ચેનો (3), પત્રવ્યવહાર (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), કેદ (3), પાસેથી (3), આર્મી (3), સહિત (3), જતી (3), ક્રાન્તિકારીઓ (3), વેપારીઓ (3), પાડી (3), ફાટી (3), અપીલ (3), ૨૮મી (3), હિંદ (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પડતાં (3), મહેતા (3), ત્રિરંગો (3), લહેરાવ્યો (3), પોલીસના (3), સ્ટેશને (3), સરકારના (3), વિદ્યાર્થીઓને (3), મળતાં (3), વાજબી (3), પાણી (3), સ્પષ્ટતા (3), મારો (3), દેખાડી (3), આઝાદીની (3), જીત (3), આપ્યા (3), માગી (3), web (3), gurjari (3), ચંદ્ર (3), પૂર્વમાં (3), સુભાષચંદ્ર (3), બોઝને (3), થયેલા (3), સૈનિકોમાં (3), સ્વામી (3), રાઘવને (3), જવા (3), સમય (3), એશિયાના (3), પરિષદમાં (3), થાઈલૅંડમાં (3), જાણે (3), જોરદાર (3), નવાઝ (3), કાઉંસિલની (3), રાજીનામાં (3), અફસરો (3), વિમાન (3), નેતાજીએ (3), હુમલાની (3), હુકમ (3), સમજ્યા (3), ગાન્જીકા (3), નંબરે (3), ઇન્દોકા (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), create (2), free (2), website (2), 110 (2), 264 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), gandhiji (2), આવો (2), email (2), address (2), wikipedia (2), wiki (2), કૅબિનેટે (2), ચીફને (2), સંરક્ષણને (2), બાબતો (2), ભારતીયની (2), હુસેન (2), તેવા (2), હિન્દુસ્તાનીને (2), તરફેણમાં (2), વાઇસરૉયના (2), માર્ગે (2), રાહત (2), બટાલિયનો (2), હુમલાનો (2), સામનો (2), દક્ષિણ (2), જાપાનનાં (2), બ્રિટનનાં (2), કૉમનવેલ્થ (2), નીવડી (2), નજીક (2), ભૂમિ (2), વધી (2), સ્વીકારવી (2), બચાવ (2), ઉતાર્યા (2), ઇન્ફન્ટ્રી (2), યુદ્ધકેદી (2), બાજુએ (2), ઉત્તર (2), હાથતાળી (2), પશ્ચિમના (2), માર્ગમાં (2), આવ્યાં (2), હિંમતથી (2), પડ્યો (2), લડાઈમાંથી (2), બહાદુર (2), કારણસર (2), બ્રિટનનો (2), સંકટમાં (2), નવેમ્બરમાં (2), કબ્જો (2), લાઇનો (2), કપાઈ (2), ઈટલીની (2), ખૂનખાર (2), પરાજય (2), હિન્દુસ્તાનીઓએ (2), સફળતા (2), ઓળખાય (2), ડિવીઝને (2), રાષ્ટ્રોની (2), વધવા (2), નાની (2), મહત્ત્વનો (2), ડિસેમ્બરના (2), થતાં (2), ચીન (2), કાર્યવાહી (2), લાગ્યું (2), ઉપર (2), ધરી (2), સૈનિકોની (2), સાહસ (2), સ્ટેટ (2), બોલતાં (2), પક્ષના (2), પ્રકરણમાં (2), સુભાષબાબુની (2), સબમરીન (2), માનતો (2), પ્રયત્ન (2), નિષ્ફળ (2), ભારતનો (2), વાંધો (2), આવવું (2), ખર્ચ (2), દોર (2), માર (2), કાં (2), ભાગવું (2), લીધેલા (2), રહ્યાં (2), આવતું (2), જોયું (2), પક્ષોના (2), હિન્દુઓને (2), સેનામાં (2), કહેવા (2), ખાનગી (2), બ્રિટિશરોને (2), દેશો (2), મુસલમાનોની (2), સુભાષચન્દ્ર (2), બનાવેલા (2), સહાનુભૂતિ (2), પત્રકારો (2), ક્રિપ્સના (2), વાતચીતમાં (2), કામમાં (2), પ્રતિનિધિને (2), કરેલી (2), પ્રમુખે (2), અસ્વીકાર (2), એક્ઝીક્યુટિવ (2), કાઉંસિલમાં (2), બાબતોમાં (2), વિષયો (2), મરજીથી (2), અધિકારીઓએ (2), ટેકનિકલ (2), આધારે (2), આડે (2), વિશેના (2), સ્વીકારવા (2), મુશ્કેલીઓ (2), રાખવાનું (2), પ્રકાશિત (2), વિનંતિ (2), કૅબિનેટની (2), અત્યારના (2), બંધારણીય (2), વ્યવસ્થાને (2), દરખાસ્ત (2), માગતો (2), નવો (2), દાખલ (2), સિદ્ધાંતને (2), કરોડની (2), આઝાદીનો (2), અઠવાડિયા (2), દિલ્હીમાં (2), માગણીનો (2), પડઘો (2), પડતો (2), ભાર (2), મેળવીને (2), સભા (2), પોતાનો (2), શરત (2), અનિવાર્ય (2), સ્વીકારે (2), પછીથી (2), પૂર્ણ (2), બંધારણસભાની (2), ચૂંટણી (2), સમયે (2), પક્ષની (2), દેખાવા (2), અર્થઘટન (2), સુકાન (2), સોંપવામાં (2), રાજીનામું (2), ડિસેમ્બરની (2), કમિટીની (2), છોડવાની (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), અવરોધો (2), નામે (2), રાખવો (2), બનાવવા (2), સંતાનમે (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), સભ્યોએ (2), વ્યક્તિગત (2), ઠરાવો (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), ખુલાસા (2), વિશેનો (2), પૂરો (2), માગણીને (2), ધ્યાનમાં (2), હમણાં (2), મહાસભાની (2), દલીલો (2), પ્રાંતોની (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), લેવાય (2), ૧૧મી (2), એપ્રિલે (2), રાખ્યું (2), દેખાઈ (2), શાંતિથી (2), પ્રયાસ (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), આપ્યું (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), જણાય (2), આવા (2), ઉલ્લેખ (2), આજના (2), આજની (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), આવકાર (2), આપવાનાં (2), જુદાં (2), કૉન્ફરન્સ (2), અવિશ્વાસ (2), મહાસભાએ (2), બહારની (2), રાષ્ટ્રો (2), જોડાતાં (2), સંયોગોમાં (2), વિકલ્પ (2), અંગ્રેજી (2), એકતાનો (2), બનશે (2), સલામતી (2), વ્યક્તિઓ (2), સહકારથી (2), કરનારા (2), રહેલા (2), સપ્રુ (2), પ્રતિસાદ (2), લેવાની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), cwmg (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), મુલ્કી (2), કહીએ (2), અમને (2), બદલામાં (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), જાપાનીઓ (2), કબજામાં (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), દેશે (2), રોકી (2), આપણા (2), પ્રભાવ (2), જીતશે (2), જર્મની (2), ધારણા (2), નિષ્ક્રિય (2), સામ્રાજ્ય (2), ભાવના (2), રહેવા (2), સફળ (2), રાખવાની (2), aicc (2), શબ્દો (2), વાપર્યા (2), કાનૂની (2), તાલીમ (2), કાર્યક્રમો (2), અંકમાં (2), ખતરા (2), રહેતા (2), સારું (2), રિપોર્ટમાં (2), ૨૬મી (2), અમેરિકી (2), શાસન (2), કરતું (2), છોડવું (2), ચડી (2), જવાહરલાલે (2), કરીએ (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), અખત્યાર (2), બાળી (2), ખાધાખોરાકી (2), જિન્નાએ (2), સમાધાન (2), આક્ષેપ (2), મળવું (2), જોઈ (2), જોઈશે (2), ભૂલી (2), સત્ય (2), શકીએ (2), સમસ્યા (2), લડી (2), સામસામે (2), ખ્યાલ (2), આપવાના (2), દિવસની (2), સવારે (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), ગણાય (2), મારે (2), રહેવું (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), સમજતા (2), પટવર્ધન (2), દાવાને (2), મોરચો (2), લાખો (2), ભવિષ્યના (2), સમાન (2), સુધારામાં (2), બીજું (2), સુચન (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), વલ્લભભાઈએ (2), આટલી (2), પૈસા (2), મળવા (2), કોઈક (2), અમેરિકા (2), સાથ (2), સહકાર (2), શકશે (2), ભરોસો (2), અમેરિકામાં (2), સાચું (2), જણાઈ (2), બધે (2), ફ્રંટ (2), તંત્ર (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), વાળી (2), અખબારો (2), આંતરરાષ્ટ્રીય (2), કોઈને (2), ફેંકાયો (2), ઉલ્ટું (2), વ્યક્ત (2), તારીખે (2), મુલતવી (2), મંજૂરી (2), કરું (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), સંદર્ભમાં (2), બન્યો (2), અડગ (2), બ્રિટિશરોએ (2), aiccની (2), તેનું (2), સંયુક્ત (2), નિરાશામાં (2), ૧૯૪૨ની (2), દિવસોમાં (2), વાઇસરૉયને (2), શિકાર (2), આનો (2), પોલિસ (2), ૧૭મી (2), ડિસેમ્બરે (2), સૂતાહાટા (2), કેસો (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), આગેવાની (2), પાંચ (2), સામેની (2), અસંખ્ય (2), કેટલાયે (2), રેલવેની (2), છોડ્યા (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), નુકસાન (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), ક્રાન્તિ (2), આઠમી (2), ગામોમાં (2), ધરપકડનો (2), સંભાળી (2), બિહાર (2), સરહદે (2), પોલીસને (2), છૂટ્યા (2), જેલની (2), જયપ્રકાશ (2), નારાયણ (2), થઈને (2), રહીને (2), અહિંસાની (2), બાતમી (2), ઑફિસ (2), લક્ષ્ય (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), સુધીમાં (2), બોંબ (2), સ્થળોએ (2), પડતા (2), સદંતર (2), ૧૪મી (2), ઝવેરી (2), બચવા (2), વર્ષની (2), સવાર (2), ફેલાઈ (2), તાર (2), કાપી (2), શહેરોમાં (2), ૧૫મી (2), દાવો (2), સેવાઓ (2), બેસાડી (2), દેવાયા (2), યરવડા (2), જવાના (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), સમિતિ (2), કેબિનેટે (2), જલદ (2), ઉપવાસની (2), ગવર્નરો (2), દેવાયો (2), વખત (2), લાંબો (2), કરીશ (2), અંત (2), વળી (2), ધરપકડ (2), નીકળે (2), રાખી (2), ઊતરી (2), હોવાનો (2), ધૂળ (2), આઝાદીને (2), છૂટી (2), જોતાં (2), રાહ (2), શાણપણની (2), પડતી (2), રાખતી (2), કહી (2), netaji (2), subhash (2), chandra (2), bose (2), his (2), life (2), work (2), translated (2), from (2), gujarati (2), બોઝઃ (2), જીવન (2), લેખકઃ (2), મોહનલાલ (2), સોપાન (2), પ્રકાશન (2), ૧૯૪૬ (2), રંગૂન (2), યંગોન (2), કમર (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), અફવા (2), સિંઘના (2), ina (2), સેનાના (2), પ્રતિનિધિઓએ (2), બોઝના (2), પ્રમુખપદે (2), મળવાનું (2), ધર્મ (2), સાથેની (2), નાગરિકો (2), ભગવાન (2), ભરોસે (2), અધિકારીઓને (2), થાઈલેંડથી (2), સત્યાનંદ (2), પુરી (2), જાપાનમાં (2), બેંગકોકથી (2), સિંગાપુરમાં (2), ફેબ્રુઆરીએ (2), નેતાઓએ (2), માગ્યો (2), મેળવી (2), સૈન્યે (2), સ્વાગત (2), સાથીઓએ (2), સુભાષબાબુએ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), લાલ (2), કિલ્લામાં (2), કેસ (2), સંપર્ક (2), સુભાષબાબુનું (2), પરાક્રમ (2), માટેનું (2), મહત્વ (2), સંપર્કમાં (2), સિંઘને (2), યુદ્ધકેદીઓ (2), યુદ્ધકેદીઓને (2), મલાયાના (2), પસાર (2), માગતું (2), અધિકારીઓની (2), રાઘવનને (2), વર્તન (2), ટુકડી (2), ફોજોના (2), સંબંધો (2), નાગરિકોને (2), લાગ્યાં (2), હજારો (2), ઑગસ્ટમાં (2), વિદેશી (2), હિન્દુસ્તાનની (2), કમાંડ (2), નિર્ણયોને (2), તોજોએ (2), તૂટી (2), ફટકો (2), દીપક (2), પગપાળા (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), ખાનના (2), સાધનસામગ્રીની (2), વળતો (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), મળ્યો (2), પોતાનાં (2), અહીંથી (2), પાછળથી (2), લક્ષ્મી (2), માર્યો (2), ઑફિસર (2), છૂટવાની (2), ચેતવણી (2), સૈનિકોએ (2), ફોજનું (2), લાખ (2), ત્યાંના (2), રંગૂનમાં (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, britannica, place, cyrenaica, malaysia, ગાથા, મોકલેલું, હકુમત, વિરોધનો, વંટોળ, ઊઠ્યો, પંડિત, હૃદયનાથ, કુંજરુએ, ફરજોમાંથી, લાગણી, પાદશાહ, નિમાયેલા, યાકૂબે, કાઉંસિલનું, વિસ્તરણ, ખોટું, લોકોનો, સંભાળવા, નીમવોએ, કુંજરુના, વિરોધમાં, તટસ્થ, માનવો, પાંસઠ, બર્માથી, મલાયાથી, ભાગે, સમુદ્ર, દિવસોદિવસ, સમુદ્રમાર્ગ, જોખમી, બનતો, જાતિવાદ, આચરાતો, હોવાની, ફરિયાદો, ઊઠી, મલાયાની, ગોરખા, બટાલિયનોએ, નોંધઃ, મલેશિયાનો, સિયામ, થાઈલૅન્ડ, માંથી, ડિવીઝનો, એકીસાથે, ત્રાટકી, નૌકા, ચડિયાતાં, સાબીત, રોડ, ચીની, લેતાં, લાંબી, એટલો, હિન્દની, સમુદ્રમાર્ગે, બોમ્બમારો, મોરચાઓની, કૅનેડિયન, બટાલિયન, ચૌદમી, પંજાબ, રેજિમેંટ, હોંગકોંગ, રૉયલ, આર્ટીલરીને, ટૂંકી, તીવ્ર, શરણાગતી, સંખ્યાબળ, માઇલના, વિસ્તારનો, દળની, ચારગણા, અધિકારી, જાપાનીઓના, હાથમાંથી, છટકીને, સૈનિકોનાં, વખાણ, બૅન્ગાઝીમાં, એકલી, બ્રિગેડનો, ઓચિંતા, જર્મનીએ, ગોઠવ્યો, નીકળવા, બેન્ગાઝીની, પૂર્વથી, નીકળવાની, જર્મનીને, દુર્ગમ, અકલ્પ્ય, માર્ગેથી, જગ્યાએ, જર્મન, બંકરો, આડુંઅવળું, સમજાવીને, મરણિયો, ચીફે, મધ્યપૂર્વમાં, આવેલા, અધિકારીએ, સૈનિકોનો, અખૂટ, જર્મનીનો, રોમેલ, જેદાબિયાના, પરથી, હવામાનને, સમયસર, વખતનો, ઑચિનલેક, પીછો, શક્યો, જાન્યુઆરીમાં, બાજુની, સેનાઓ, રણમાં, ધૂળની, આંધીઓ, વરસાદમાં, સપડાઈ, રોમેલે, વરસાદને, હવાઈદળ, શક્યું, ડિવીઝનનો, એનીયે, સંદેશાવ્યવહાર, રોમેલના, ઊતરવું, આફ્રિકામાં, વસાહત, અરબીમાં, ઈટલીનાં, ડિવિઝન, જંગ, ખેલાયો, ઈટલીનો, અપ્રતિમ, શૌર્યનો, પરિચય, કરાવ્યો, બધામાં, ડિવીઝનને, જબ્બરદસ્ત, રણનું, desert, war, ઈજિપ્તના, મોરચેચોથી, જર્મનીનાં, સેનાઓને, જૂનથી, ડિવીઝનની, ઈજિપ્તની, દક્ષિણે, બેટ, લિબિયામાં, બરકા, કૂદી, રાષ્ટ્રોને, તેલ, રાષ્ટ્રોએ, પ્રતિબંધ, ફોજોને, હરાવતાં, ખતરો, ઝળૂંબવા, ઈસ્ટ, આફ્રિકા, સીરિયા, ઇરાક, ઈરાનમાં, રાષ્ટ્રોનાં, મહાત, નૌકાશક્તિ, ઘૂંટણિયાભેર, સંખ્યા, એઅના, બહાદુરી, બલિદાનની, ઇતિહાસમાં, પરાજયનું, મોઢું, જોવું, હારનારા, સાહસની, મોરચાની, ઊડતી, નાખીએ, જર્મનીની, વાંચ્યું, આવવાની, જાણીને, અનંત, વિસ્તારવાદી, છેક, જર્મનીથી, ખુવારીની, ફાયદાકારક, યુદ્ધનાં, વર્ષોમાં, નસીબે, ખાવાનું, લખાયેલું, પ્રદેશો, છોડવા, એકંદર, નિયંત્રણ, નીચે, લડતાં, સહિતનાં, સરકતાં, ધસમસતું, વિશ્વયુદ્ધમાં, ઘસડ્યું, જોયા, કહેતી, આપશો, વાતને, કસમયની, ગણતી, હિન્દુઓનું, લશ્કરીકરણ, પ્રોત્સાહિત, તાલીમના, કૅમ્પો, ચલાવ્યા, નીતિનું, તત્ત્વ, માગણીની, અપનાવ્યો, વિશ્વયુદ્ધ, વર્તનને, નારાજી, અન્યાય, હિતોનું, ફૉરવર્ડ, બ્લૉકની, ઊંબરે, ભલામણો, હિન્દ્દુ, મક્કમ, ભાંગી, છેલ્લા, ઇન્ટરવ્યુ, પુછાયો, કહેત, પ્રગતિ, જૂને, ચીલે, વચ્ચેથી, સરકારમાં, બીજાઓ, દેખાય, માથું, મારવા, ખાતામાં, એવાં, સ્થાન, વગરનું, ફરીથી, ફૉર્મ્યુલા, સૂચનો, પાછામ, મોકલ્યાં, સૂચવો, મેમ્બર, સિવાયના, ભવિષ્ય, સોંપશે, વર્તમાન, વ્યક્તિઓની, પત્રોની, ચીફની, ફરજોમાં, વિભાગનાં, બીજાં, કામો, સોંપવા, નિર્ણયો, દખલગીરી, મૌલાનાને, ખાતાના, સમજાવશે, ફગાવી, પહોંચ્યું, અધૂરી, માળખામાં, સુચવાયો, કાઢવાનો, અપાયો, ગણાવી, હિન્દ્દુસ્તાનની, કુઠારાઘાત, રજવાડાંઓને, અઘરું, રાજ્યો, પ્રજાની, રાખ્યો, દરખાસ્તનો, તાત્કાલિક, મૂક્યો, ૧૯૩૯માં, ત્યારથી, દુનિયાનાં, પ્રગતિશીલ, બળો, ખભેખભા, સમસ્યાઓના, મુકાબલા, માહૌલ, કોંગેસનો, કટોકટીભર્યા, સંજોગોમાં, રક્ષણની, સંભાળે, સીધો, પ્રાંતોનાં, નીચલાં, ગૃહો, પ્રતિનિધિઓને, ચૂંટશે, રાજ્યોને, સભામાં, મોકલવાનો, ઇંડિયામાંથી, ચુંટાયેલા, સંધિ, સંધિમાં, વ્યવસ્થાનું, પાલન, જાતિગત, ધાર્મિક, લાઘુમતીઓને, બંધારણનો, ઇંડિયાનો, હમણાંની, જાળવી, ફાવે, જોડાઈ, સંઘ, દરજ્જો, રજવાડાં, બંધારણસભામાં, બ્રિટનમાં, રૂઢિચુસ્ત, મજૂર, કૅબિનેટ, ચર્ચિલના, લેબર, પાર્ટીના, કૂણું, ચર્ચિલ, ૨૩મી, હતીઃ


Text of the page (random words):
ી નાખવાનું હતું એટલે વિદ્યાર્થીઓ વેપારીઓ ખેડૂતો મજૂરો એમ બધા વર્ગો માટે ભૂગર્ભ aiccએ જુદી જુદી અપીલો બહાર પાડી જયપ્રકાશ નારાયણ ૧૯૪૨ની નવમી નવેમ્બરની રાતે લોકો દિવાળી ઉજવવામાં મગ્ન હતા ત્યારે બિહાર હવે ઝારખંડ ના હઝારીબાગની સેંટ્રલ જેલની દીવાલ કૂદીને જયપ્રકાશ નારાયણ ભાગી છૂટ્યા ત્યાંથી એ વારાણસી થઈને યુરોપિયન વેશમાં મુંબઈ પહોંચ્યા અને ભૂગર્ભમાં રહીને ઑગસ્ટ ક્રાન્તિનું સંચાલન કરનારા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોને મળ્યા જે પી સમાજવાદી હતા અને ગાંધીજીના અત્યંત પ્રિય સાથીઓમાં હતા પણ અહિંસાની બાબતમાં એમના ગાંધીજી સાથે મતભેદ હતા જે પી માનતા કે સામાજિક પરિવર્તન માટે મર્યાદિત હિંસા જરૂરી બની જતી હોય છે એમણે દેશમાં કોઈક સ્થળેથી કેટલાંય નિવેદનો બહાર પાડ્યાં અને યુક્ત પ્રાંતમાં છૂપા વેશે ફરીને ભારત છોડો આંદોલનને ફેલાવ્યું સરકારે એમને પકડવા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું પણ જે પી વિશે બાતમી આપવા કોઈ આગળ ન આવતાં સરકારે ઇનામની રકમ દસ હજાર રૂપિયા કરી દીધી તે પછી એમણે બિહાર અને નેપાલની સરહદે ફ્રીડમ બ્રિગેડ ની રચના કરી પણ નેપાલી સત્તાએ એમને અને રામ મનોહર લોહિયાને ભીંસમાં લીધા સામસામે ગોળીઓની રમઝટ ચાલી પણ જે પી અને લોહિયા ફરી એક વાર પોલીસને હાથતાળી દઈને ભાગી છૂટ્યા દરમિયાન ગાંધીજી અને લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર પ્રકાશિત થઈ ગયો હતો તે પછી હિંસા અહિંસાનો વિવાદ શરૂ થઈ ગયો હતો જે પી એ કહ્યું કે આ વિવાદનો અર્થ નથી કારણ કે દરેક વ્યક્તિ પોતાનો રસ્તો પસંદ કરી શકે છે કેટલાક લોકો આ આંદોલનનો યશ કોંગ્રેસને ન મળે એવી વેતરણમાં પણ લાગ્યા હતા એમનું કહેવું હતું કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ ગાંધીજી અને બીજા કોંગ્રેસ નેતાઓ જેલભેગા થઈ ગયા હતા નેતૃત્વ એમના હાથમાં તો હતું જ નહીં એટલે આ કોંગ્રેસનું આંદોલન ન ગણાય જે પી નો જવાબ હતો કે જે કંઈ થાય છે તે કોંગ્રેસના નેતાઓની ધરપકડનો જ પ્રત્યાઘાત છે એમણે કમ્યુનિસ્ટો પર કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુંબઈની aiccમાં ગરજનારા મહાન ક્રાન્તિકારીઓ ક્રાન્તિનો દોર સંભાળી લેવા માટે કેમ આગળ ન આવ્યા જનતા સરકારો યુક્ત પ્રાંતમાં બલિયા ગઢવાલ બિહારમાં મૂંગેર મધ્ય પ્રાંતમાં નાગપુર અને મુંબઈ પ્રાંતમાં સાતારામાં જનતા સરકારો બની પણ સરકારે સશસ્ત્ર પોલીસ દળો મોકલીને એમને ધ્વસ્ત કરી નાખી એક માત્ર બંગાળના મિદનાપુર જિલ્લાની જનતા સરકાર માથાના દુખાવા જેવી નીવડી લાખો લોકો એના સમર્થનમાં અડગ હતા એટલે સરકાર આર્મી કે પોલીસનો બહુ ઉપયોગ કરે તો એને પોતાને જ નુકસાન થાય તેમ હતું જાપાન આ વિસ્તારમાં ત્રાટકશે એવી બીકમાં સરકારે ૧૯૪૨ના ઍપ્રિલથી જ ત્યાં દમનકારી પગલાં લેવાનું શરૂ કર્યું હતું લોકોની સાઇકલો સહિત ઘરવખરી પણ જપ્ત કરી લેવાઈ હતી ચોખાની આખી ઊપજની જિલ્લાની બહાર નિકાસ થઈ જતી હતી લોકોના હાથમાં પૈસા નહોતા અને તેમ છતાં ભાવો ચડતા જતા હતા એટલે લોકોમાં સરકાર સામે ભારે રોષ હતો જ ઑગસ્ટ ક્રાન્તિ શરૂ થયાના એક મહિના પછી આઠમી સપ્ટેમ્બરે એક વેપારી ચોખાની નિકાસ કરવાની કોશિશ કરતો હતો ત્યારે એને રોકવા બે હજારની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ પોલીસે એને વીખેરવા ગોળીબાર કરતાં ત્રણ ગામવાસીઓ માર્યા ગયા તે પછી પોલીસે છ ગામોમાં ઝડતી લીધી અને ૨૦૦ જણને પકડી લીધા બીજી બાજુ બંગાળ સરકારે જાપાની આક્રમણનો મુકાબલો કરવા સ્થાનિક લોકોમાંથી પાંચ હજારને પસંદ કરીને વિદ્યુત વાહિની બનાવી હતી હવે એના સભ્યો બ્રિટિશ સરકાર સામેની લડતમાં જોડાયા એમણે અસંખ્ય પોલીસ ચોકીઓને બાળી નાખી કેટલાયે સરકારી નોકરોને કેદ કરી લીધા અને એમની પાસેથી બ્રિટિશ સરકાર માટે કામ ન કરવાનાં વચનો લીધાં તે પછી એમને ઘર સુધીની રેલવેની મુસાફરીનાં ભાડાં આપીને છોડ્યા ૨૯મી સપ્ટેમ્બરે પોલીસે ગોળીબાર કરીને એક ભીડને સરઘસાકારે મિદનાપુર શહેર ભણી જતાં રોકી દીધી એ જ દિવસે વિદ્યુત વાહિનીના વોલંટિયરો પચાસ હજારના સરઘસની આગેવાની લઈને સૂતાહાટા પોલિસ ચોકી પર ત્રાટક્યા ૧૭મી ડિસેમ્બરે તામ્રલિપ્તમાં રાષ્ટ્રીય સરકારની રચના કરવામાં આવી સતીશચંદ્ર સામંત એના પહેલા સરમુખત્યાર બન્યા તે પછીની ૨૬મી જાન્યુઆરીએ કોંગ્રેસના સંકલ્પ દિને સૂતાહાટા નંદીગ્રામ તામલૂક અને મહીષાદલમાં પણ રાષ્ટ્રીય સરકારો બની તામ્રલિપ્ત સરકારે ડાકુઓ ચોરો દુકાળ ચેપી રોગો મુલ્કી અને ફોજદારી કેસો નિશાળો સૈનિકો પોલીસ વગેરે અનેક વિષયો માટે ખાસ ખાતાં શરૂ કર્યાં આ સરકાર બે વર્ષ સુધી કામ કરતી રહી ત્યાં બ્રિટિશ હકુમતનું નામનિશાન પણ નહોતું રહ્યું પરંતુ ૧૯૪૨ના ઑક્ટોબરમાં મિદનાપુર જિલ્લો ભયંકર વાવાઝોડાનો શિકાર બન્યો આનો લાભ લઈને બ્રિટિશ સરકારે ત્યાં મોટી સંખ્યામાં પોલિસો મોકલ્યા તે પછી ત્યાં દિવસે પોલિસ રાજ અને રાતે સ્વરાજ જેવી સ્થિતિ રહી ભારત છોડો આંદોલનના શરૂઆતના દિવસોમાં જ સરકાર હાંફી ગઈ હતી નેતાઓને પકડી લેવાથી જનતા દબાઈ નહીં અને ગાંધીજીએ આદેશ આપ્યો હતો તેમ પહેલાંના સત્યાગ્રહથી અલગ પ્રકારનું આંદોલન બની ગયું હતું એક વ્યક્તિના શબ્દમાં કેટલી શક્તિ હતી તેનો પરચો વાઇસરૉયને મળી ગયો હતો xxx આવતા અંકમાં આપણે ગાંધીજી અને લૉર્ડ લિન્લિથગો વચ્ચેનો પત્રવ્યવહાર અને બીજી વાતો જોઈશું 000 સંદર્ભઃ 1 centenary history of indian national congress vol iii 2 ttps www mkgandhi org ushamehta htm 3 https en wikipedia org wiki usha_mehta like loading author dipak dholakia posted on 25 03 2021 21 03 2021 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 31 india slavery and struggle for freedom part 4 chapter 30 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩૦ ભારત છોડો ૧ ૧૯૪૨ની સાતમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં aiccની ઐતિહાસિક મીટિંગ શરૂ થઈ એના અઢીસો સભ્યો ઉપરાંત દસ હજાર શ્રોતાઓ પણ હાજર હતા વંદે માતરમ્ સાથે કાર્યવાહીની શરૂઆત થઈ તે પછી કોંગ્રેસ પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદે કમિટી સમક્ષ જે ઠરાવ રજૂ થવાનો હતો તેનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે આ ઠરાવ ટૂંકમાં એમ કહે છે કે આપણે વચનો પર ભરોસો રાખવા નથી માગતા તરત ભારતને આઝાદ કરવાની જાહેરાત કરો ભારત આઝાદ થયા પછી આપણું પહેલું કામ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સમજૂતી કરવાનું હશે અને આ યુદ્ધ જીતવા માટે જે કંઈ પણ કરવું પડે તેના માટે આપણે તૈયાર રહેશું આમાંથી અંધાધૂંધી અને અરાજકતા ફેલાશે એવી બીક દેખાડવાની જરૂર નથી બ્રિટિશ સરકાર ભારતની આઝાદી આપવા હૃદયપૂર્વક તૈયાર હોય તો એ હમણાં જ આઝાદી આપી શકે છે થોડા મહિના પહેલાં જાપાની આક્રમણનો ભય દૂર હતો પણ હવે તો ખરેખર આક્રમણ થાય એવું લાગે છે ભારતનો દરેક યુવાન આ ખતરા સામે ઊભો રહે એવું કોંગ્રેસ ઇચ્છે છે પણ સરકાર લોકોને નિરાશામાં જ ડુબાડી રાખવા માગતી હોય એમ લાગે છે એમણે કહ્યું કે ભારત છોડો નો અર્થ એ નથી કે બધા બ્રિટિશરોએ દેશમાંથી ભાગવું પડશે ગાંધીજીએ આ શબ્દો વાપર્યા તે પછી આઝાદ અને નહેરુ સાથે ગાંધીજીને મળ્યા હતા એ વખતે ગાંધીજીએ ખુલાસો કર્યો કે ભારત છોડો એટલે સત્તા પરિવર્તન બ્રિટિશરોની વ્યક્તિગત હકાલપટ્ટી નહીં હું ૧૯૨૦માં હતો તે જ છું ગાંધીજી ૧૯૨૦માં ચોરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ દેશવ્યાપી નાગરિક અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું હતું એ સંદર્ભમાં શંકા વ્યક્ત કરાતી હતી કે ગાંધીજી ભારત છોડો આંદોલન પણ અધવચ્ચેથી પાછું ખેંચી લેશે ગાંધીજી કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ પછી બોલ્યા ત્યારે એનો જવાબ આપતાં એમણે કહ્યું કે મને ઘણા લોકો પૂછે છે કે હું ૧૯૨૦માં હતો તે જ છું કે મારામાં કંઈ ફેરફાર થયો છે ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે હું ૧૯૨૦માં હતો તે જ છું માત્ર અમુક બાબતોમાં હું વધારે મજબૂત બન્યો છું આ વાત સમજાવતાં એમને કહ્યું કે જેમ શિયાળામાં આપને ઘણાં કપડાં પહેરીને બહાર નીકળીએ અને ઉનાળામાં ઓછાં ક્પડાં પહેરતા હોઈએ છીએ પણ આપણે પોતે બદલાઈ જતા નથી એટલે હું આજે પણ અહિંસાના સિદ્ધાંત પર અડગ છું એ સાંભળીને તમારા કાન પાકી ગયા હોય તો તમારે મારી પાસે ન આવવું જોઈએ ગાંધીજીએ કહ્યું કે આ ઠરાવને મંજૂરી આપવાનું જરૂરી નથી તમને સ્વરાજ અને સ્વતંત્રતા જોઈતાં હોય અને હું અહીં જે રજૂ કરું છું તે સારી અને સાચી વસ્તુ છે એમ લાગતું હોય તો જ તમારે ઠરાવને મંજૂરી આપવી જોઈએ તે પછી મને તમારો સંપૂર્ણ ટેકો જોઈશે એમને કહ્યું કે દેશમાં ૬૦૦ જેટલા રાજાઓ છે એમને તો શાસક સત્તાએ જ પેદા કર્યા છે કે જેથી હિન્દુસ્તાની હિન્દુસ્તાન અને બ્રિટિશ ઇંડિયા વચ્ચે અળગાપણું સર્જી શકાય પણ રજવાડાંના લોકો કહે છે કે આવો કોઈ ભેદ નથી રાજાઓને જે ઠીક લાગે તે કહે પણ રૈયત આપણે જે માગીએ છીએ તે જ માગે છે ગાંધીજીએ એવી પણ આશા વ્યક્ત કરી કે જિન્ના પણ કદાચ આંદોલનને ટેકો આપવા તૈયાર થઈ જાય એમના ભાષણ પછી સાતમી તારીખે બેઠક મુલતવી રહી અને આઠમીએ ફરી શરૂ થઈ નહેરુ ઠરાવ રજૂ કરે છે જવાહરલાલ નહેરુએ ભારત છોડો ઠરાવ રજૂ કર્યો અને એનું હાર્દ સમજાવતાં કહ્યું કે આ ઠરાવની પાછળ સંકુચિત રાષ્ટ્રવાદની ભાવના નથી એની આંતરરાષ્ટ્રીય પશ્ચાદ્ ભૂમિકા છે ઠરાવ દ્વારા કોઈને પડકાર ફેંકાયો નથી ઉલ્ટું બ્રિટન એનો સ્વીકાર કરશે તો દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિમાં સુધારો થશે કોંગ્રેસની સ્વતંત્રતા માટેની માગણી વિશે બ્રિટન અને અમેરિકામાં બૌદ્ધિક લોકોમાં પણ ગેરસમજણ હતી તેનો ઉલ્લેખ કરીને જવાહરલાલે કહ્યું કે કોંગ્રેસનું વલણ એમને કેમ સમજાતું નથી એ નવાઈની વાત છે સિવાય કે એમણે ગેરસમજણ કરવાની એમણે સમજીવિચારીને ગાંઠ વાળી લીધી હોય નહેરુએ કહ્યું કે કેટલાંક અખબારો કોંગ્રેસની સ્વતંત્રતાની માગણીને બ્લૅકમેઇલિંગ તરીકે ઓળખાવે છે એનો અર્થ એ કે આપણે અંગ્રેજી બરાબર સમજતા નથી પણ બ્રિટનને જે કરવું હોય તે કરે આપણે સ્વતંત્રતાની માગણીમાં પીછેહઠ નહીં કરીએ એમણે કહ્યું કે બ્રિટન કે અમેરિકામાં કોઈ સાચું બોલતા નથી બ્રિટન કે જર્મનીના રેડિયો સાંભળો તો જણાઈ આવશે કે બધે ઠેકાણે જૂઠાણાં જ છે ઇંગ્લેંડનું વલણ અડિયલ ન હોત તો એણે બે વર્ષ પહેલાં કોંગ્રેસની વાત માની લીધી હોત પરંતુ આજે તો બ્રિટન અને અમેરિકા કોંગ્રેસને દુશ્મન નં ૧ માને છે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનીઓ સાથે આ જ રીતે વર્તવાની હોય તો શું કરવું તે આપણે જાણીએ છીએ જે નૅશનલ વૉર ફ્રંટ તરીકે ઓળખાય છે તેમાં નથી નૅશનલ નથી વૉર કે નથી ફ્રંટ એનું કામ માત્ર કોંગ્રેસનો વિરોધ કરવાનું છે બાકી આખું તંત્ર રેઢિયાળ છે એ પોતાની કાર્યક્ષમતા માત્ર એક જ પ્રસંગે દેખાડે છેઃ જ્યારે કોંગ્રેસના નેતાઓને રાત વચ્ચે પકડી લેવાના હોય ત્યારે એ બહુ કાર્યક્ષમ બની જાય છે અને આવી કાર્યક્ષમતા જોવા મળે એવા આ દિવસો છે સરદાર ઠરાવને ટેકો આપે છે તે પછી વલ્લભભાઈએ ઠરાવને ટેકો આપ્યો એમણે કહ્યું કે વર્કિંગ કમિટીએ ઠરાવ તૈયાર કર્યો તે પછી બહારની દુનિયાને ભારતમાં વધારે રસ પડવા લાગ્યો છે આટલી પ્રસિદ્ધિ તો આપણે પૈસા ખર્ચ્યા હોત તો પણ ન મળી હોત હવે મફતની સલાહો પણ મળવા માંડી છે કોઈ સલાહ આપે છે તો કોઈક ધમકી સરદારે કહ્યું કે અમેરિકા અને ઇંગ્લેંડ એમ માનતાં હોય કે ભારતની જનતાના સાથ સહકાર વિના જ તેઓ ભારતમાંથી યુદ્ધ લડી શકશે તો એ બન્ને મૂર્ખ છે લોકોને એવું લાગવું જોઈએ કે આ લોકોનું યુદ્ધ છે બ્રિટન ભારતની રક્ષા કરવા માગે છે તેનો હેતુ માત્ર એક જ છે ભારતને કેમ ભવિષ્યના બ્રિટિશ નાગરિકોના લાભ માટે અકબંધ રાખવું એ સાથે જ વલ્લભભાઈએ ઉમેર્યું કે આપણે જાપાનનો પણ ભરોસો ન કરી શકીએ ભલે ને એ કહેતું રહે કે ભારત માટે એનો ઇરાદો શુદ્ધ છે એમણે લોકોને ચેતવ્યા કે આ વખતની લડાઈ વધારે કઠિન હશે એમ નહીં કે જેલમાં વરસ બે વરસ બેઠા રહ્યાઅ અને બહાર શું થાય છે તે ભૂલી ગયા આ ચળવળ માત્ર કોંગ્રેસ પૂરતી મર્યાદિત નહીં રહે જે લોકો પોતાને હિન્દુસ્તાની કહેતા હોય તે સૌની ચળવળ હશે આ વખતે આપણો ઉદ્દેશ જાપાન ભારત પર ધસી આવે તે પહેલાં ભારતને સ્વતંત્રતા અપાવવાનો છે અને જરૂર પડે તો જાપાન સામે લડવાનો છે ઠરાવ પર સુધારા ઠરાવમાં સુધારાની ઘણી દરખાસ્તો રજૂ થઈ કોઈ સુધારામાં આંદોલન મોકૂફ રાખવાનું સુચન હતું તો એકાદ સભ્યે હિન્દુ મુસ્લિમ એકતા પર પહેલાં ધ્યાન આપવાનું કહીને મુસ્લિમ લીગ સાથે સમાધાન કરવાનું સૂચવ્યું ઠરાવમાં વિશ્વ સ્તરે કોઈ સંસ્થા બને તેને ટેકો આપવાની બાંયધરી અપાઈ હતી તેની સામે એવો સુધારો રજૂ થયો કે હમણાંથી આવું વચન આપવાનું યોગ્ય નથી કારણ કે આજના દુશ્મનો આવતીકાલે મિત્ર પણ બની શકે છે ત્રણ સામ્યવાદી પ્રતિનિધિઓ કે એમ અશરફ સજ્જાદ ઝહીર અને એસ જી સરદેસાઈએ પણ સુધારા રજૂ કર્યા અશરફે કહ્યું કે કોંગ્રેસે ભવિષ્યના ઇંડિયન ફેડરેશનમાંથી જે છૂટા પડવા માગતા હોય અને વત્તે ઓછે અંશે અમુક અંશે સમાન વ્યવહાર હોય એવા લોકોને ફેડરેશન છોડવાનો હક આપવો જોઈએ આમ એમના સુધારામાં મુસ્લિમ લીગની માગણીનો પડઘો પડતો હતો પરંતુ એમણે બીજું મહત્ત્વનું સુચન કર્યું કે કોંગ્રેસ સૌથી મોટી રાજકીય સંસ્થા હોવાથી દેશને શિસ્તબદ્ધ રાષ્ટ્રમાં ફેરવી નાખવાની એની જવાબદારી છે કોંગ્રેસ આને જનતાનું યુદ્ધ નહોતી માનતી પણ કમ્યુનિસ્ટોનું કહેવું હતું કે આ જનતાનું યુદ્ધ હતું કમ્યુનિસ્ટો રાષ્ટૄય સરકાર બનાવવા અને મુસલમાનોનો ટેકો મેળવવા માટે કોંગ્રેસને મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાનું કહેતા હતા રામ મનોહર લોહિયા અચ્યુત પટવર્ધન આચાર્ય નરેન્દ્ર દેવ જેવા સમાજવાદીઓએ ઠરાવને ટેકો આપ્યો અચ્યુત પટવર્ધને પણ કમ્યુનિસ્ટોના દાવાને પડકાર્યો કે મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરીને કોંગ્રેસે રાષ્ટ્રીય મોરચો બનાવવો જોઈએ એમણે કહ્યું કે લાખો મુસલમાનો લીગને ટેકો નથી આપતા અને કમ્યુનિસ્ટો માત્ર કોંગ્રેસને સલાહ આપે છે મુસ્લિમ લીગને કેમ કહેતા નથી કે કોંગ્રેસ સાથે સમજૂતી કરે મૌલાના નૂરુદ્દીન બિહારીએ ઠરાવના ટેકામાં બોલતાં કહ્યું કે હિનુસ્તાનની આઝાદી માટેની લડાઈના સૈનિક તરીકે એમને જનરલે નક્કી કરેલા વ્યૂહ સામે સવાલો ઊભા કરવાનો અધિકાર નથી મૌલાનાએ કહ્યું કે કમ્યુનિસ્ટો સમજતા નથી કે ભારતની આઝાદી અને હિન્દુ મુસ્લિમ એકતા આ બે અલગ મુદ્દા છે અંતે નહેરુએ ચર્ચાઓનું સમાપન કર્યું અને ગાંધીજી ફરી બોલ્યા એમણે કહ્યું એને અંતરાત્માનો અવાજ કહો કે જે તમને યોગ્ય લાગે તે કહો તમે એને શું નામ આપો છો તેની સાથે મને નિસ્બત નથી પણ અંદર કંઈક છે હું સાયકોલૉજી ભણ્યો છું અને બરાબર જાણું છું કે એ શું છે ભલે હું નું વર્ણન ન કરી શકું એ અવાજ મને કહે છે કે મારે આખી દુનિયા સામે લડવું પડશે અને એકલા જ રહેવું પડશે એ અવાજ મને એ પણ કહે છે કે જ્યાં સુધી તું દુનિયાની આંખમાં આંખ મેળવીને બોલીશ ત્યાં સુધી તું સહીસલામત છે કદાચ દુનિયાની આંખોમાં લોહી ઊભરાઈ આવે પણ દુનિયાનો ડર છોડી દે અને આગળ વધ ડર એકલા ભગવાનનો જ રાખ હું નહી રહ્યો હોઉં ત્યારે દુનિયા સ્વતંત્ર થઈ ગઈ હશે હિન્દુસ્તાન આઝાદ થશે અને આખી દુનિયા આઝાદ થશે હું નથી માનતો કે અમેરિકનો આઝાદ છે કે ઇંગ્લેંડ આઝાદ છે દરેક હિન્દુસ્તાનીએ પોતાને આઝાદ માનવાનો છે એણે આઝાદી મેળવવા અથવા ખપી જવાની તૈયારી રાખવાની છે હવે માત્ર જેલમાં જવું પૂરતું નહીં ગણાય હવે કોઈ બાંધછોડ નહીં કોઈ પદ સંભાળવાનું નથી આઝાદી શબ્દ તમારો મંત્ર બની જવો જોઈએ એ જ રાતે ગાંધીજી અને બીજા નેતાઓને સરકારે પકડી લીધા આમ છતાં નવમી ઑગસ્ટે બીજા દિવસની સવારે જ દેશના જણેજણની જીભે ભારત છોડો નો મંત્ર રમતો થઈ ગયો ૦૦૦ સંદર્ભઃ 1 the indian annual register july december 1942 vol ii 2 cwmg vol 76 like loading author dipak dholakia posted on 18 03 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 30 india slavery and struggle for freedom part 4 chapter 29 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૯ ક્રિપ્સ મિશન પછી કોંગ્રેસ સ્ટેફર્ડ ક્રિપ્સ ૧૨મી ઍપ્રિલે પાછા ગયા તે પછી ગાંધીજીએ હરિજન માં લેખ લખીને ક્રિપ્સ મિશનની ટીકા કરી એમણે કહ્યું કે ભારતના મિત્ર જેવા ક્રિપ્સે અહીં આવતાં પહેલાં વિચારવું જોઈતું હતું કે તેઓ શું લઈને આવે છે એમનો ખ્યાલ હતો કે એમની દરખાસ્તોથી વધારે સારી દરખાસ્તો કોઈ જ લાવી ન શકે પણ એમની દરખાસ્તમાં ભારતના ભાગલાની વ્યવસ્થા હતી કોંગ્રેસ ડોમિનિયન સ્ટેટસ સ્વીકારવા તો કદી તૈયાર નહોતી એની માગણી તો સંપૂર્ણ સ્વતંત્રતાની જ રહી છે બીજી બાજુ એમાં પાકિસ્તાન આપવાના સંકેત હતા પણ એ પાકિસ્તાન મુસ્લિમ લીગની કલ્પના મુજબનું નહોતું એટલે એને પણ પસંદ ન આવ્યું અને સંરક્ષણની જવાબદારી તો કોઈ હિન્દુસ્તાનીને સોંપવાની તો વાત જ નહોતી પણ ગઈ ગુજરી પર વિચાર્યા કરવાનો અર્થ નથી બ્રિટને જે કરવું જોઈતું તે ન કર્યું હવે એની જવાબદારી એના પર છે આપણે એ વિચારવું જોઈએ કે આપણે શું કરવું જોઈએ જ્યાં સુધી આપણે કોમી કોકડું ન ઉકેલીએ ત્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે આ નગ્ન સત્ય પ્રત્યે આપણે આંખો બંધ ન કરી શકીએ આ સમસ્યા ઉકેલવાના બે જ રસ્તા છે એક અહિંસક અને બીજો હિંસક પહેલા માર્ગમાં બન્ને પક્ષો સાથે મળીને સ્વતંત્રતા માટે લડી શકે બીજા માર્ગે બન્ને પહેલાં સામસામે લડે એક ખુવાર થઈ જાય તે પછી સ્વતંત્રતાની વાત આવે બે રાષ્ટ્રમાં માનનારા એક રાષ્ટ્રમાં માનનારા સાથે મિત્રભાવે રહી શકે કે કેમ તે હું જાણતો નથી મુસલમાનો એમ માનતા હોય કે એમને અલગ રાષ્ટ્ર માનતા હોય તો એમને એ મળવું જ જોઈએ સિવાય કે હિન્દુઓ એમને રોકવા માટે લડવા તૈયાર થઈ જાય હું જોઈ શકું છું કે અત્યારે ખાનગી રીતે બન્ને બાજુ એની તૈયારી ચાલે છે પરંતુ એ આત્મઘાતી રસ્તો છે એમાં બન્નેને બ્રિટનની કે બીજી કોઈ સત્તાની મદદ જોઈશે પછી સ્વતંત્રતાને ભૂલી જવાની રહેશે જિન્નાએ આના પર ટિપ્પણી કરી કે ગાંધીજીએ વર્ષો સુધી હિન્દુ મુસ્લિમ એકતાનો દંભ કર્યો પણ હવે મુસ્લિમ લીગ કહે છે તે માની લીધું છે કે સ્વતંત્રતા માટે બન્ને વચ્ચે પહેલાં સમાધાન થવું જરૂરી છે જિન્નાએ આક્ષેપ પણ કર્યો કે ગાંધીજીએ આડકતરી રીતે હિન્દુઓને ભાગલા અટકાવવા માટે લડવાની તૈયારી કરવાની સલાહ આપી છે જવાહરલાલ અને મૌલાના આઝાદ સાથે ગાંધીજીના મતભેદ જવાહરલાલ નહેરુએ ગાંધીજીનો લેખ પ્રગટ થયો એ જ દિવસે નિવેદન કરીને જાપાનનો મુકાબલો કરવા માટે શસ્ત્રો ઉઠાવવાની હિમાયત કરી મૌલાના આઝાદ પણ માનતા હતા કે જાપાનનો મુકાબલો કરવો હોય તો અહિંસા નહીં ચાલે જાપાન બર્મામાંથી ભારતમ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2016/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/12/" Verify

Verified site has: 191 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-191


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 18:14:39 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/category/uncategorized/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 12.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=270.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 18:14:39 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 28.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=786.0

Meta Tags

title="Uncategorized"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Uncategorized – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/category/uncategorized/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size412369
load time (s)1.135436
redirect count1
speed download71730
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"