If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2015/05 - 2015.

site address: wallsofignorance.wordpress.com/2015/05 redirected to: wallsofignorance.wordpress.com/2015/05

site title: 2015

Our opinion (on Sunday 16 August 2026 12:48:14 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 16 hours ago
Meta tags:
description=5 posts published by Dipak Dholakia during May 2015;

Headings (most frequently used words):

અને, પણ, છે, હતા, કે, હતો, એક, તો, હતી, એમણે, ભગવતી, મે, પર, સાથે, માટે, હતું, ભગત, એના, પછી, ગયા, કરી, એમને, બિહારી, ચરણ, બોમ્બ, રાસ, પરંતુ, બોઝ, ગયો, ઇતિહાસ, બંગાળના, થઈ, એટલે, આપી, થયો, પહેલાં, ભાઈ, શકે, બહાદુર, થયું, આમ, હોય, લેવા, તે, હવે, દિલ્હીમાં, દિલ્હી, પહોંચી, ગયું, જન્મ, જાપાન, મહિનો, રહી, of, શાહને, કહ્યું, સામે, જોઈએ, નથી, દંતકથા, રીતે, હિન્દ, કર્યો, બહુ, હાર્ડિંજ, બંગાળમાં, તરીકે, બન્ને, ત્યાં, એનો, ક્રાન્તિકારીઓ, બસંત, કુમાર, ફાંસી, સક્રિય, ક્રાન્તિકારી, એમનો, ત્યારે, સિંઘ, સિંઘે, આપણે, એમના, હિન્દુસ્તાન, યશપાલ, કરતા, એમની, આઝાદ, ૧૮૫૭ના, શાહ, ટેકો, વાર, આવી, ઇંડિયા, એને, ભાગ્યે, માત્ર, બની, નહીં, મહિનાની, ભાગ, વર્ષ, વાઇસરોય, રાજધાની, રાજ, કરીને, દિલ્હીની, ભોગ, પાછળ, કોઈ, માસ્ટર, અમીર, બાલમુકુંદ, બિશ્વાસ, બીજા, ની, બન્યા, સાથી, છોડીને, પરિવાર, બે, દિવસ, પહોંચ્યા, બનાવ, મળીને, સશસ્ત્ર, વિચાર, વિરુદ્ધ, જયચન્દ્ર, વિદ્યાલંકાર, સુશીલાદીદી, બંગડીઓ, પ્રયાસ, લેખ, ફોજની, dipak, 2015, month, may, dedicated, to, freedom, fighters, કહે, વખતે, વિદ્રોહી, સિપાહીઓને, આપવો, આલમ, આવીને, જે, બદલો, લેવાનો, નવાબ, લીધી, નાખ્યો, વગર, ઝીનત, એવું, કથા, વિદ્રોહીઓ, કહેતા, વેબગુર્જરી, માં, http, webgurjari, in, 05, પછીનાં, થાય, અહીં, વાત, આજે, કરતાં, વધારે, દેશની, સંબંધ, રહ્યો, બન્યો, બોમ્બથી, લૉર્ડ, યુગાંતર, jugantar, આખું, અંગ્રેજ, હકુમતને, લાગ્યું, પોતાની, કર્યું, તાજપોશી, હિન્દુસ્તાનની, ધીમે, સરકારી, ગયાં, ઑફ, તારીખે, લેડી, હાથી, બેસીને, પંજાબ, ફેંક્યો, ખાસદાર, હાર્ડિંજને, જોયું, ધ્યાન, લોહી, સરઘસ, રોકી, જેથી, લઈ, લાગી, કામ, કરવાની, શિક્ષક, અવધબિહારી, લક્ષ્મી, નારાયણ, શર્મા, લાલા, મળી, અમીરચંદ, આપવામાં, શહીદોને, જેમ, સામાજિક, કાર્યોમાં, ગદર, મહત્ત્વનો, અનન્ય, શહીદ, વીર, કરીએ, પત્ની, દુર્ગાવતી, હતાં, લગ્ન, ઉંમર, નજીક, ગ્રુપમાં, ચરણને, ઘરે, વેશપલ્ટો, ફેલ્ટ, સિંઘને, છીએ, કરે, હોવી, ભૂમિકા, ગાંધીજીએ, લેતાં, કૉલેજમાં, વોહરા, રીપબ્લિકન, બનાવ્યું, નામ, એસોસિએશન, hsra, પૈસાની, જરૂર, ગ્રુપના, સાથીઓની, વાતો, જો, લખે, દેવાનો, માનતા, નહોતા, એમ, પૈસા, બહેન, પોતે, બંગડી, રહ્યા, સંદેશ, શરૂ, માર્યા, ટ્રેનને, સામેલ, એની, bomb, તરફથી, પ્રકાશિત, કરવા, એમાં, મહાન, ૨૫મી, ક્રાન્તિ, સંકળાયેલા, છતાં, સંબંધો, જતીન, રચના, બોઝનો, લીગનું, બીજું, પત્રિકા, ચીની, પાર્ટી, dholakia, spam, blocked, સાહિત્ય, સમાજથી, દૂર, this, સ્વાતંત્ર્યવીરોને, અર્પણ, બળવા, ઝફરનો, પાકો, નિરધાર, પ્રાઇવેટ, સૅક્રેટરી, જીવન, લાલના, જણાવ્યા, પ્રમાણે, દાદા, બીજાએ, સપનામાં, પ્લાસીમાં, તેનો, સમય, ૧૭૫૭માં, પ્લાસીની, લડાઈમાં, અવધના, મોગલ, સલ્તનતના, વજીર, શૂજા, ઉદ, દૌલા, મીર, કાસિમની, સેનાઓને, ઈસ્ટ, કંપનીએ, રૉબર્ટ, ક્લાઇવના, માર્ગદર્શન, હેઠળ, હાર, આપીને, સત્તા, કબજે, સપના, ૮૨, વર્ષના, જઈફ, બહાદુરશાહની, ઊંઘ, વેરણ, ગઈ, ઉધરસ, ઊંઘવા, દેતી, સપનાં, આવતાં, સપનાએ, હેરાનપરેશાન, હકીમ, અહેસાનુલ્લાહ, ખાને, અંગ્રેજોની, વિચાર્યે, કૂદી, પડવાની, સલાહ, છેવટે, બાદશાહને, બેગમ, મહલે, સમજાવ્યું, ઝાડ, સહારે, ચડતી, વેલ, ઇતિહાસથી, ઘણી, જુદી, પડે, સપનું, આવ્યું, હોઈ, મહલ, લાલ, કિલ્લાની, બહાર, એકઠા, થઈને, વિદ્રોહની, આગેવાની, જોરજોરથી, શહેનશાહ, જાહેર, હાલમાં, સમાપ્ત, થયેલી, નવલકથા, પરિક્રમા, લેખક, કૅપ્ટન, નરેન્દ્ર, ફણસેએ, સારી, વણી, ૨ના, પ્રકરણ, 2014, 10, parikrama, part, chapter, કેટલાંક, પ્રકરણો, વાંચવાથી, જાતનો, બોધ, રોમાંચક, દેશદાઝથી, છલકાતી, દાસ્તાનનું, પુનરાવર્તન, કરવું, મારે, વર્ષોમાં, આવેલા, મહિનાઓની, કરવી, મહિનાઓ, સદી, તેના, જૂના, મહિનાઓને, આઝાદી, ૧૯૧૫નો, સો, પહેલાંનો, ચાર, સ્વાતંત્ર્યવીરોના, બલિદાનનો, સાક્ષી, હુમલો, કરનારા, વીરો, ૧૯૦૫માં, કર્ઝને, કોમી, ધોરણે, ભાગલા, પાડ્યા, આની, ભયંકર, રોષ, ફાટી, નીકળ્યો, નામનું, સંગઠન, સ્થપાઈ, ચૂક્યું, ક્રાન્તિની, જ્વાળા, ભભૂકી, ઊઠી, બંગાળ, વેરનો, વેરથી, તલસતું, કલકત્તામાં, પાટનગર, બનાવીને, ટકી, રહેવું, અઘરૂં, લાગવા, માંડ્યું, ૧૯૧૧માં, ખસેડવામાં, શાણપણ, પ્રાચીન, રાજધાનીઓનું, શહેર, પાંડવો, હિન્દુ, રાજાઓ, ગુલામ, વંશ, ખીલજી, તુગલખો, લોદીઓ, અસ્ત, પામ્યા, મોગલોએ, સ્થાપી, શું, સવાલ, અશાંત, રહીને, કરવાના, હિમાયતીઓ, ફેંકાતો, વ્યૂહાત્મક, દૃષ્ટિએ, લગભગ, મધ્યમાં, ૧૯૧૧ના, ડિસેમ્બરમાં, સમ્રાટ, પંચમ, જ્યૉર્જની, સમ્રાટે, જનતાને, નવી, નવાજેશ, ખાતાં, ખસેડાતાં, છેલ્લે, ચાર્લ્સ, પેન્સહર્ટ્સનો, પ્રવેશ, થવાનો, ૧૯૧૨ના, ડિસેમ્બરની, ૨૩મી, હાર્ડિજ, વાજતેગાજતે, પ્રવેશ્યાં, એમનીશોભાયાત્રા, ચાંદની, ચોકમાં, રસ્તાની, બાજુએ, હાકેમને, જોવા, ભીડ, ઊમટી, પરની, અંબાડી, કંઈક, અફળાયું, ધડાકો, નેશનલ, બૅન્કની, બિલ્ડિંગમાંથી, કોઈએ, ચામર, ઢોળતો, ખબર, પડી, હાર્ડિંજે, ઊંધે, માથે, લટકી, એનું, પતિના, ખભામાંથી, નીકળે, એણે, પતિને, દેવા, મૃત, માણસને, ઉતારી, શકાય, વહી, જવાથી, હાર્ડિંજની, જીભે, લોચા, વળતા, દેવાયું, તરત, સારવાર, તંત્ર, ફેંકનારને, શોધવામાં, એકલદોકલનું, તંત્રનું, કેન્દ્રિત, કારણ, ઉપયોગ, રીત, બંગાળી, જેવી, અંતે, હુમલાની, યોજના, રહેલા, પકડાઈ, જેમાં, શાળાના, ચંદ, ગણેશીલાલ, ખસ્તા, વિષ્ણુ, ગણેશ, પિંગલે, ચરન, દાસ, હનવંત, સાહી, કેસ, પત્યા, ગણેશીલાલને, વારાણસી, જવાયા, આજીવન, કારાવાસની, સજા, ૧૯૧૫ના, આઠમી, અવધબિહારીને, દેવાઈ, દિવસે, અંબાલા, જેલમાં, બિશ્વાસને, ફાંસીઘર, આઈ, ટી, મૌલાના, મૅડિકલ, કૉલેજના, પ્રાંગણમાં, સમાઈ, દર, વર્ષે, અંજલિ, આપવાનો, કાર્યક્રમ, યોજાતો, ચંદનો, ૧૮૬૯, પિતાની, સ્વદેશી, આંદોલન, તેમ, બીજાં, સુધારા, હરદયાલને, મળ્યા, આંદોલનમાં, ઉત્તર, ભારતમાં, કાર્યોના, માર્ગદર્શનમાં, ભજવતા, બાલમુકુંદનો, ૧૮૮૯માં, ઝેલમ, પાકિસ્તાનમાં, ઔરંગઝેબ, સામેના, વિદ્રોહમાં, શીખ, ગુરુ, તેગબહાદુરજીના, મતીદાસના, કુળમાં, અવધ, ચંદના, વિદ્યાર્થી, અપાઈ, ૨૦, પૂરાં, નહોતાં, કર્યાં, ચારેય, પ્રણામ, વોહરાઃ, સિંઘના, વોહરાનો, ૧૯૦૪માં, મૂળ, ગુજરાતના, પેઢીઓ, ગુજરાત, આગરામાં, વસી, એમનાં, ગુજરાતી, બ્રાહ્મણ, પરિવારનાં, દુર્ગાની, ૧૧, આગરા, લાહોરમાં, નજીકની, શેરીઓમાં, રહેતા, પતિની, સિંઘની, મંડળીમાં, બધા, દુર્ગાભાભી, સુખદેવ, થાપર, સૌંડર્સની, હત્યા, લાહોરથી, નીકળી, જવું, ઓળખી, લીધો, પહેલી, વાળ, કપાવીને, કૅપ, પહેરી, તસવીરથી, ઓળખીએ, ટ્રેનમાં, લાગવું, સદ્, ગૃહસ્થ, કુટુંબ, મુસાફરી, કૅપવાળા, જુવાનની, દુર્ગાભાભીએ, ભજવી, દુર્ગાભાભીના, પુત્ર, શચીન્દ્રને, તેડ્યો, ફર્સ્ટ, ક્લાસના, ડબ્બામાં, બેઠાં, અમર, રાજગુરુ, નોકર, થર્ડ, ક્લાસમાં, સામાન, આવ્યા, દુર્ગાભાભીનું, ગાઝિયાબાદમાં, ૧૯૯૯માં, અવસાન, ગાંધીજીના, સત્યાગ્રહમાં, જોડાયા, ચૌરીચૌરાના, સત્યાગ્રહ, પાછો, ખેંચી, ફરી, અધ્યાપક, જોડાઈ, વાચનના, જબરા, શોખીન, સ્થાપેલી, નૌજવાન, ભારત, સભા, એસોસિએશનના, સિદ્ધાંતવેત્તા, એમનું, સ્થાન, મુખ્યત્વે, ચિંતક, વિચારકનું, સુખદેવની, માર્ક્સિસ્ટ, સ્ટડી, સર્કલ, એસોસિએશનનું, સોશ્યલિસ્ટ, રીપબ્લિક, અપાયું, કાર્યવાહીઓ, પડતી, પૈસેટકે, સુખી, ગ્રુપની, નાણાભીડમાં, ચરણની, મદદ, રહેતી, કેટલાક, ઈર્ષ્યાનો, ક્રાન્તિમાં, ગદ્દાર, એવી, ફેલાવા, માંડી, પરવા, હિન્દીના, જાણીતા, સાહિત્યકાર, સભ્ય, પોતાના, પુસ્તક, સિંહાવલોકનમાં, ગોળીએ, દઈ, વિરુદ્ધની, અફવાઓને, જોખમ, માગતા, ક્રાન્તિકારીને, મન, ક્રાન્તિથી, મોટા, હોતા, યશપાલના, કહેવાથી, મળવા, પાછળથી, પ્રસન્ન, ચહેરે, યશપાલને, અજુગતો, બનતાં, ભગવતીભાઈ, વિદ્યાલંકારે, કાન, ભંભેર્યા, કાકોરી, કેસના, આરોપીઓ, રામપ્રસાદ, બિસ્મિલ, વગેરેના, બચાવ, hsraના, પંજાબના, વડા, પ્રોફેસર, ભેગા, જવાબદારી, સ્કૂલમાં, ફંડફાળા, ચરણનાં, મોટાં, શિક્ષિકા, દેવાનું, વચન, આપ્યું, ભગવતીએ, જ્યારે, જાણ્યું, દુઃખ, નિર્ણય, બહેનની, જાય, ઊઘરાણી, મોકલ્યો, ભાણેજીના, ખરીદ્દી, લેશે, ભગવતીને, ગમ્યું, મારી, શકતી, જયચંદ્રની, ભાણેજી, લગ્નમાં, આટલો, ખર્ચ, કર્યા, વિના, એટલા, રૂપિયા, પાર્ટીને, દે, આમાંથી, પાર્ટીમાં, પ્રચાર, ખુલાસો, ક્રાન્તિનાં, સક્રિયપણે, સૌંડર્સને, છુપાવા, ઘર, અપાવ્યું, સખીએ, સાર્જન્ટ, ટેલર, ગોળીઓ, જાન, દુર્ગાભાભીની, છેલ્લા, શ્વાસ, સુધી, સેવાકાર્યો, રહ્યાં, ૧૯૨૯માં, વાઇસરોયને, ઉડાવી, દેવાના, કાવતરામાં, થયા, વાઇસરોયની, કંઈ, નુકસાન, cult, લખ્યો, જવાબમાં, philosophy, લખનાર, બનાવવાનું, શીખી, લીધું, ભગતસિંઘ, સાથીઓને, ફેંકીને, જેલમાંથી, છોડાવી, ભાડાના, ઘરમાં, અમુક, બનાવતા, ૨૮મી, ૧૯૩૦નો, રાવીના, કિનારે, બોમ્બનો, અખતરો, અચાનક, ફૂટી, વોહરાનું, મૃત્યુ, સમયે, ૨૫, વર્ષની, મહિને, ગુમનામ, શહીદને, યાદ, બોઝઃ, ક્રાન્તિકારીનો, ૧૮૮૬ના, ફેંકવાની, યોજનામાં, પોલીસ, તંત્રે, સૌથી, બોઝની, શોધખોળ, રાતે, દહેરાદૂન, પાછા, નોકરીએ, ૧૯૦૮માં, ખુદીરામ, પ્રફુલ્લ, ચાકીએ, મૅજિસ્ટ્રેટ, કિંગ્સફોર્ડ, બચી, મહિલાઓ, નિષ્ફળ, બંગાળથી, ભાગી, છૂટ્યા, દહેરાદૂનમાં, ફોરેસ્ટ, રીસર્ચ, ઇંસ્ટીટ્યૂટમાં, નોકરી, લાગ્યા, રાખ્યા, બધી, સંગઠનના, વિકાસ, સ્થાપક, જતીન્દ્રનાથ, મુખરજી, બાઘા, વાઘ, પરના, હુમલામાં, પકડવામાં, પોલીસને, સફળતા, ૨૦૧૫માં, જાણીએ, સુભાષચન્દ્ર, ભાગીને, આરઝી, હકુમત, હંગામી, શાસન, જાણતા, રચનામાં, ફાળો, સરકાર, ભારતના, ક્રાન્તિકારીઓને, આપે, જાપાનમાં, ઇન્ડીપેન્ડન્સ, લીગ, સ્થાપના, હિન્દુસ્તાનીઓની, અલગ, સેના

Text of the page (most frequently used words):
અને (169), માટે (43), હોય (41), હતી (40), હતો (38), પછી (34), 2015 (33), હતા (31), નવેમ્બર (30), બહુ (30), જાન્યુઆરી (29), નથી (29), જૂન (28), ઓક્ટોબર (28), #ડિસેમ્બર (28), પરંતુ (28), સપ્ટેમ્બર (27), કરી (26), જુલાઇ (26), ઓગસ્ટ (26), માર્ચ (25), એપ્રિલ (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), સાથે (24), એમણે (24), આવી (24), થાય (24), ધરતીકંપ (24), વધારે (23), ગયા (23), 2012 (22), ફેબ્રુવારી (22), હતું (22), એમને (21), પહેલાં (21), શકે (20), અહીં (20), એના (20), હવે (20), કરતાં (19), 2013 (18), 2022 (18), એટલે (18), કામ (18), કોઈ (18), ત્યાં (18), જાય (17), શું (17), 2011 (16), પડે (16), જોઈએ (16), ગયો (16), ભારતમાં (16), નીનો (16), 2014 (15), આવ્યો (15), મારી (14), dipak (14), વાત (14), એવી (14), ભગવતી (14), 2025 (13), બની (13), રિપોર્ટ (13), એનો (13), ત્યારે (13), કહે (13), થયું (13), એની (13), અસર (13), dholakia (12), freedom (12), કર્યો (12), મોટા (12), ભગત (12), આપી (11), માત્ર (11), કેમ (11), એમાં (11), રહી (11), નહીં (11), તરફ (11), થયો (11), લેખ (10), કહ્યું (10), કરે (10), હતાં (10), એમની (10), આપણે (10), ગયું (10), ખિન્ન (10), નુકસાન (10), કારણે (10), રીતે (10), ભારત (10), બિહારી (10), ચરણ (10), બારી (9), વખતે (9), પ્રમાણે (9), સાહિત્ય (9), આપણા (9), કલા (9), આજે (9), દુકાળ (9), ઉત્તર (9), ભોગ (9), ધરતીકંપો (9), મકાનો (9), રાસ (9), બોમ્બ (9), martyrs (8), indian (8), struggle (8), દ્વારા (8), આપણી (8), આવે (8), શકાય (8), સામે (8), બીજી (8), ખેતર (8), તેમ (8), કરતા (8), તેમાં (8), બધા (8), મળી (8), કરવાની (8), વિચાર (8), આખી (8), પડી (8), ઇતિહાસ (8), સભ્ય (8), કારણ (8), લાગી (8), બોઝ (8), com (7), નામ (7), webgurjari (7), વેબગુર્જરી (7), દીપક (7), ધોળકિયા (7), ભાઈ (7), દૂર (7), http (7), એનું (7), તેનો (7), અનુવાદ (7), વિશે (7), પહોંચી (7), કરવા (7), ૨૫મી (7), દિવસ (7), મોટો (7), થયા (7), બીજા (7), નીચે (7), એને (7), સક્રિય (7), રહે (7), તરીકે (7), પ્રકાશિત (7), દક્ષિણ (7), દિલ્હી (7), કરો (6), like (6), મહિનો (6), uncategorized (6), આવો (6), અનંત (6), કરીને (6), એમના (6), અર્થ (6), પોતાની (6), બન્ને (6), માને (6), પાછળ (6), સરકાર (6), સુધી (6), કુમાર (6), આંક (6), ઘણી (6), મૂળ (6), બને (6), નેપાલ (6), ડેમ (6), જાપાન (6), આગાહી (6), હજી (6), સૌથી (6), હશે (6), ફૉલ્ટ (6), નેપાલમાં (6), રસ્તો (6), કર્યું (6), આપવામાં (6), માં (6), વર્ષે (6), ભાગ (6), મીટર (6), એમનું (6), જગ્યા (6), લેવા (6), એવું (6), આવીને (6), હવામાન (6), ખબર (6), પાણી (6), લાગ્યા (6), બંગાળના (6), this (5), લિંક (5), નવી (5), શોધો (5), and (5), maari (5), categories (5), posted (5), author (5), loading (5), દિવસે (5), વચ્ચે (5), મોટું (5), આની (5), ઊભો (5), જેની (5), આનો (5), સાહિત્યકાર (5), લેખક (5), હોવું (5), લાગ્યો (5), પાસે (5), લીધો (5), થયાં (5), વાર (5), તરત (5), sandrp (5), પરથી (5), પ્રભાવ (5), છીએ (5), નદી (5), લાગે (5), બનાવી (5), રિખ્ટર (5), સ્કેલ (5), ગયાં (5), લખે (5), શહેર (5), દેશની (5), બંગાળમાં (5), બન્યો (5), પ્રદેશમાં (5), કેટલાક (5), પડશે (5), કદાચ (5), પાંચ (5), તેની (5), સંખ્યા (5), ધરતીકંપને (5), એણે (5), હિન્દુસ્તાન (5), સામાન્ય (5), પૂર્વ (5), મહિનાની (5), ગરમ (5), વર્ષ (5), ભારતના (5), પ્રશાંત (5), જમીન (5), શહેરની (5), આનંદી (5), વેશ્યાઓએ (5), એમનાં (5), બન્યા (5), જન્મ (5), દિલ્હીમાં (5), બહાદુર (5), શરૂ (4), wordpress (4), ટિપ્પણીઓ (4), blocked (4), spam (4), india (4), adventurous (4), subhashbabu (4), baari (4), હેમંત (4), tags (4), મારા (4), ઢવળેની (4), આવશે (4), કવિ (4), રાતે (4), લોહી (4), આવ્યું (4), નહોતી (4), અથવા (4), લાગ્યું (4), જેમ (4), મળ્યું (4), જોવા (4), org (4), રહ્યા (4), પોતે (4), આત્મહત્યા (4), છેઃ (4), તરફથી (4), સરકારના (4), રાહત (4), આવ્યા (4), કંઈ (4), સ્થિતિ (4), may (4), દરમિયાન (4), નેપાલની (4), ખીણ (4), ઉત્તરાખંડની (4), સરકારે (4), આશા (4), શક્યતા (4), લીધી (4), કેટલાયે (4), ઊર્જા (4), બનાવ (4), બનાવવાનો (4), મધ્ય (4), વિસ્તારમાં (4), ધરતીકંપે (4), ચાર (4), આના (4), ધરતીકંપની (4), નહોતો (4), ભૂતપૂર્વ (4), તસવીર (4), સારી (4), નિર્ણય (4), મદદ (4), મુખ્ય (4), માહિતી (4), જેથી (4), gps (4), ભારતીય (4), આવતા (4), પ્રયાસ (4), પોતાના (4), લગભગ (4), ખરાબ (4), તારીખે (4), પાકિસ્તાનમાં (4), નાનો (4), છોકરો (4), ધ્યાન (4), દેખાડે (4), નીનોની (4), બહાર (4), ખાતાએ (4), તાપમાન (4), short (4), stories (4), વેશ્યાઓને (4), થવા (4), ભાગ્યે (4), ધીમે (4), વાર્તા (4), ઇંડિયા (4), પત્રિકા (4), છોડીને (4), fighters (4), ક્રાન્તિકારી (4), આઝાદ (4), હિન્દ (4), હાર્ડિંજ (4), એમનો (4), ક્રાન્તિકારીઓ (4), યશપાલ (4), સિંઘે (4), સિંઘ (4), બસંત (4), ફાંસી (4), શાહને (4), દંતકથા (4), વેબસાઇટ (3), other (3), પસંદ (3), મરાઠી (3), ગઝલ (3), જેટલી (3), સમક્ષ (3), लिख (3), જેવા (3), ખરેખર (3), the (3), સવારે (3), જતાં (3), એટલી (3), કરતી (3), વિના (3), ભવિષ્ય (3), ગાંધીજીએ (3), લખ્યું (3), આપણું (3), સમાજની (3), સામાજિક (3), પ્રતિબિંબ (3), રહ્યાં (3), આખું (3), આપે (3), જઈને (3), યથાર્થ (3), એવો (3), ખાતર (3), માનતા (3), https (3), ધણીની (3), ચિતા (3), ખેતરો (3), હંમેશાં (3), કંઈક (3), જ્યારે (3), ચડી (3), ચોમાસું (3), દેવાનો (3), વધી (3), કુદરતી (3), વગેરે (3), ઉપરાંત (3), પડતી (3), પ્રદેશ (3), કરવામાં (3), વર્ષના (3), રહેવું (3), દેશમાં (3), છતાં (3), everest (3), ઉપર (3), વાંચવા (3), હિમાંશુ (3), ધરતીકંપના (3), માટેની (3), મને (3), કેન્દ્ર (3), સૅક્રેટરી (3), આપદા (3), પર્યાવરણ (3), બધી (3), એટલું (3), આવાં (3), ડૅમ (3), શૃંખલા (3), જેમાં (3), ભરેલો (3), ધરતીકંપમાં (3), ૯ના (3), દેશના (3), ઇંડિયન (3), ઈશાન (3), ભારે (3), જશે (3), જાન (3), થશે (3), વિકાસ (3), પશ્ચિમ (3), હિમાલયઃ (3), મોત (3), ભવિષ્યમાં (3), હિમાલયની (3), પ્રોફેસર (3), આને (3), વિસ્તાર (3), કહેવું (3), હિમાલયમાં (3), જબ્બરદસ્ત (3), આથી (3), નીકળી (3), લૅન્ડસ્લાઇડ (3), ગોરખા (3), હિમાલય (3), નિષ્ણાત (3), કરવી (3), સ્ટેશનો (3), ndma (3), સર્વાંગી (3), રિમોટ (3), સેન્સિંગ (3), પડ્યા (3), જરૂર (3), જ્યાં (3), ૩૦૦ (3), જોરદાર (3), પ્રોજેક્ટ (3), માંથી (3), સંસ્થા (3), બંધ (3), લેતાં (3), ઝોન (3), મોશન (3), ભૂમિકા (3), છેક (3), નૅશનલ (3), કાર્યોમાં (3), આપવા (3), છેડે (3), ઊંચો (3), સમય (3), હિન્દુ (3), વૈજ્ઞાનિકો (3), એવરેસ્ટ (3), સરકારી (3), લોકોની (3), રહ્યો (3), આવેલા (3), વસ્તી (3), પડ્યો (3), nino (3), has (3), arrived (3), પવનો (3), ગોળાર્ધમાં (3), જોયું (3), સંબંધ (3), દુનિયાના (3), સમુદ્રની (3), નજીક (3), જાણે (3), પહોંચ્યો (3), બદલ (3), scroll (3), best (3), from (3), ગાઉ (3), હૉલ (3), સ્ત્રીઓને (3), શહેરમાં (3), સદાચાર (3), નામનું (3), બીજું (3), આશિકો (3), ઊભા (3), પાકો (3), રાત (3), આવવું (3), બાબા (3), કડકશાહની (3), સામેલ (3), ચૌદ (3), માલદાર (3), વેશ્યાઓ (3), રહેવા (3), ભીડ (3), હોવી (3), અંતે (3), સંમત (3), કરીએ (3), સાહેબો (3), સંપાદક (3), પૈસા (3), ગુલામ (3), month (3), dedicated (3), ફોજની (3), પહોંચ્યા (3), ટેકો (3), સશસ્ત્ર (3), મળીને (3), વાઇસરોય (3), સાથી (3), વિરુદ્ધ (3), સુશીલાદીદી (3), જયચન્દ્ર (3), વિદ્યાલંકાર (3), બંગડીઓ (3), પરિવાર (3), અમીર (3), બિશ્વાસ (3), માસ્ટર (3), બાલમુકુંદ (3), દિલ્હીની (3), રાજધાની (3), રાજ (3), ૧૮૫૭ના (3), શાહ (3), site (2), required (2), ટિપ્પણી (2), રહ્યું (2), view (2), report (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 265 (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), રવિ (2), ગુરુ (2), સંગ્રહ (2), about (2), for (2), વિભાગ (2), email (2), address (2), સંદેશ (2), literature (2), society (2), ઢવળે (2), સંપર્ક (2), શ્રી (2), લખી (2), કરવાનું (2), યથાર્થવાદી (2), ગુજરાતીમાં (2), સ્વરો (2), ભરીને (2), પાંખોને (2), આપ્યો (2), ભાગે (2), એવાં (2), જોવાનું (2), જેમને (2), શક્તિ (2), જેટલું (2), નબળું (2), તેના (2), થઈને (2), ઊઠે (2), કરોડો (2), શાશ્વત (2), કાવ્ય (2), માગે (2), અન્ન (2), પોતાનો (2), મેળવી (2), જીવે (2), મહાત્મા (2), ગાંધી (2), વિચારો (2), એકંદરે (2), મધ્યમ (2), વર્ગીય (2), બનવા (2), સાહિત્યમાં (2), સાહિત્યના (2), પ્રવેશ (2), મેઘાણીની (2), ધોરણો (2), વાદ્યને (2), કરુણ (2), ગાન (2), ભાવે (2), કદી (2), 87_ (2), એરણ (2), બોલે (2), કોણ (2), જેના (2), તૂટે (2), દરકાર (2), અનુભૂતિ (2), હોઈ (2), યથાર્થને (2), વ્યાપક (2), જબરા (2), શોખીન (2), પ્રગતિશીલ (2), www (2), આંતરિક (2), કવિને (2), દેખાય (2), સપનું (2), ચૂક્યું (2), આપણો (2), વિષય (2), લાવે (2), દેખતાં (2), મુક્તતા (2), suicides (2), પાક (2), મળતા (2), ભાવો (2), નિષ્ફળ (2), ખેડૂતો (2), માનવસર્જિત (2), જવાબદાર (2), ખેડૂતોને (2), જણાવ્યું (2), ગુજરાત (2), ડિસેમ્બરમાં (2), મોદી (2), વડા (2), ભરોસે (2), છેલ્લાં (2), આટલા (2), ત્રણ (2), જોગવા (2), ફરી (2), નવા (2), અમે (2), હાલમાં (2), વાંચી (2), મનમાં (2), ઘૂસી (2), જેવી (2), મારું (2), બનાવવાનું (2), સમાજથી (2), sinks (2), inch (2), earthquake (2), વગેરેના (2), મળશે (2), સંક્ષિપ્ત (2), રજૂ (2), વિનંતિ (2), ઠક્કર (2), જીવન (2), જલદી (2), ચર્ચામાં (2), પરના (2), વ્યવસ્થા (2), મારે (2), બધાં (2), સાફ (2), દેખાતાં (2), જોખમો (2), થવાનું (2), ધરતીકંપથી (2), કરવાનો (2), અનેક (2), સંસ્થાઓ (2), અગ્રગણ્ય (2), મંજૂરી (2), આપવી (2), નરેન્દ્ર (2), નેપાલે (2), ધસી (2), ઘણાં (2), માણસ (2), જાપાને (2), આંકનો (2), પરમાણુ (2), વિનાશની (2), usgs (2), ભાગમાં (2), ૯નો (2), શક્ય (2), હઝારિકા (2), દરેક (2), ૦૦૦ (2), ઓછાં (2), બદલે (2), સરકારોએ (2), ડૅમો (2), તીસ્તા (2), રહેશે (2), પોખરા (2), સિક્કિમ (2), વચ્ચેના (2), ૧૯૩૪માં (2), ૩નો (2), નેપાલનો (2), સુધીના (2), પશ્ચિમી (2), ૨૦૦૫માં (2), ૦૦૦નાં (2), ૧૯૦૫માં (2), નોંધાયો (2), જૂઓ (2), દૃષ્ટિએ (2), શક્તિનો (2), આવવાનો (2), બાકી (2), રીસર્ચ (2), ડાયરેક્ટર (2), ndmaના (2), થયેલી (2), જાણીએ (2), તેમાંથી (2), બનેલો (2), ઍપ્રિલ (2), ૨૦૧૫ (2), બુઢ્ઢી (2), નિષ્ણાતો (2), વિરોધ (2), તેને (2), નુકસાનની (2), વિકરાળ (2), હોનારત (2), કેન્દ્રીય (2), મંત્રાલયે (2), પ્રોજેક્ટોને (2), આપ્યું (2), જળવિદ્યુત (2), જરૂરી (2), વિનાશ (2), કેવું (2), જૂની (2), બીજાં (2), ૧૩૦ (2), પૃથ્વી (2), વિજ્ઞાન (2), સમયે (2), ભૂકંપન (2), seismological (2), દિશામાં (2), પહેલું (2), ndrf (2), કરવું (2), દુર્ઘટના (2), ઍપ્રિલના (2), સભા (2), બનાવતા (2), નથીઃ (2), લઈને (2), શિલાખંડો (2), જાતે (2), ખોરવાઈ (2), ઘટના (2), શકતી (2), ઉપયોગી (2), એવા (2), બાજુ (2), ધોરણે (2), અમેરિકાની (2), યુનિવર્સિટીના (2), અલગ (2), ૨૦૧૪માં (2), સીનિયર (2), પૂછ્યું (2), અમુક (2), સમસ્યાઓ (2), મશીનો (2), ઓછી (2), એક્સીલેરોગ્રાફ (2), કરોડ (2), રૂપિયાનો (2), વાર્ષિક (2), ખર્ચ (2), બતાવી (2), વિસ્તારોમાં (2), ટાઇમ્સ (2), ગ્રાઉંડ (2), નહોતાં (2), નેટવર્ક (2), બનતાં (2), છેલ્લા (2), સત્તા (2), સંભાળી (2), કરાઈ (2), પ્રબંધ (2), દેવાઈ (2), ભારતની (2), ડિઝાસ્ટર (2), કેટલીક (2), ઘણું (2), લોકો (2), નોંધ (2), લોકોને (2), સ્તરે (2), પરિસ્થિતિનું (2), કરવાના (2), નેપાલના (2), ખાસ (2), હું (2), છું (2), સ્પષ્ટ (2), તિરાડ (2), પશ્ચિમે (2), સર્વે (2), ૧૨૦ (2), કિલોમીટર (2), પ્રદેશોમાં (2), ગણેશ (2), પ્રાચીન (2), સરોવર (2), નીકળે (2), મોટી (2), બીજે (2), વધુ (2), સપાટી (2), ૧૩૩૮ (2), ઈંચ (2), લેવાયો (2), જણાવ્યા (2), ૭૧૮ (2), ખાનગી (2), આંકડા (2), આંચકા (2), બિહાર (2), તેનું (2), ઍપિસેન્ટર (2), પાટનગર (2), આમાંથી (2), ભયંકર (2), બંગાળ (2), ગંભીર (2), એશિયામાં (2), ઊભી (2), થતી (2), સંગઠન (2), પડવાની (2), trade (2), સૈની (2), ઉત્પાત (2), જતી (2), ખેતી (2), કુલ (2), અર્થતંત્ર (2), અભ્યાસ (2), સંશોધકો (2), વર્ષોમાં (2), વર્ષમાં (2), માથે (2), ગ્રાફ (2), જાહેર (2), જોખમ (2), રહેવાની (2), તાપમાનો (2), ઉપાય (2), મહાસાગરના (2), સરેરાશ (2), તાપમાનની (2), અમેરિકામાં (2), પેરુ (2), પાસેના (2), ઠંડો (2), પાસેનાં (2), જાણતા (2), અમેરિકાના (2), સારા (2), વરસાદ (2), અપાયું (2), તૈયાર (2), આભાર (2), all (2), pakistan (2), anandi (2), urdu (2), શહેરથી (2), મ્યુનિસિપાલિટીની (2), બેઠક (2), જુસ્સાભેર (2), ચાલતી (2), ખીચોખીચ (2), અસાધારણ (2), ગેરહાજર (2), ચર્ચાનો (2), મુદ્દો (2), બજારુ (2), વસાવવી (2), માનવતા (2), શીલ (2), સંસ્કારો (2), કલંક (2), ગામ (2), વચ્ચોવચ્ચ (2), જવા (2), શોધી (2), રોજ (2), વેશ્યાઓના (2), ગાઉનો (2), કાચો (2), કામે (2), જવું (2), શુભ (2), મઝાર (2), દરગાહ (2), નક્કી (2), પોતાનાં (2), કૂવો (2), કરનારા (2), મસ્જિદ (2), મજૂરો (2), એકઠા (2), તરબૂચ (2), ગોઠવી (2), દીધું (2), ખાલી (2), દુકાન (2), જમીનમાં (2), બનાવીને (2), આખો (2), રહેતી (2), લીધું (2), લેશે (2), શહેરના (2), વસી (2), પાછા (2), કેટલીયે (2), સજા (2), જગ્યાએ (2), છેલ્લે (2), દેવા (2), સવાલ (2), ઊંઘ (2), પત્રિકાના (2), અધ્યાપક (2), યાદ (2), મહિલાઓ (2), મોંઘી (2), ઘરમાં (2), ચિંતક (2), જાણીતા (2), અબ્બાસ (2), મંડી (2), શ્યામ (2), બેનીગલે (2), isbn (2), કિંમતઃ (2), ૧૨૫ (2), પુસ્તક (2), સાક્ષી (2), સામ્ય (2), પહેલી (2), જોડાયા (2), નવલકથા (2), મહાન (2), માર્યા (2), ગદર (2), ક્રાન્તિ (2), સંકળાયેલા (2), એસોસિએશન (2), બનાવ્યું (2), બોઝનો (2), ચીની (2), પાર્ટી (2), સંબંધો (2), લીગનું (2), રચના (2), હિન્દુસ્તાનની (2), મહત્ત્વનો (2), ફેંક્યો (2), અંગ્રેજ (2), પંજાબ (2), યુગાંતર (2), jugantar (2), જતીન (2), વેશપલ્ટો (2), અનન્ય (2), સાથીઓની (2), વીર (2), ઉંમર (2), ટ્રેનને (2), બોમ્બથી (2), bomb (2), hsra (2), સિંઘને (2), લેવાનો (2), પૈસાની (2), બહેન (2), બંગડી (2), લગ્ન (2), વગર (2), વોહરા (2), ગ્રુપના (2), વાતો (2), ચરણને (2), નાખ્યો (2), નહોતા (2), ઘરે (2), કૉલેજમાં (2), રીપબ્લિકન (2), ગ્રુપમાં (2), ફેલ્ટ (2), પત્ની (2), શહીદ (2), દુર્ગાવતી (2), કહેતા (2), શહીદોને (2), શિક્ષક (2), લાલા (2), અમીરચંદ (2), અવધબિહારી (2), લક્ષ્મી (2), નારાયણ (2), શર્મા (2), લૉર્ડ (2), લેડી (2), હાથી (2), બેસીને (2), ખાસદાર (2), હાર્ડિંજને (2), સરઘસ (2), રોકી (2), તાજપોશી (2), વિદ્રોહી (2), બદલો (2), હકુમતને (2), પછીનાં (2), કથા (2), ઝીનત (2), વિદ્રોહીઓ (2), સિપાહીઓને (2), આપવો (2), આલમ (2), નવાબ (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, શનિ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, hemant, punekar, પુણેકર, સરનામે, hdpunekar, yahoo, ણેકરનો, બ્રહ્માજી, ભાગ્યમાં, વિપત્તિઓ, લખવી, તેટલી, અરસિકની, કાવ્યપાઠ, ભૂલેચૂકેય, લખજો, शिरसि, कवित्वनिवेदनं, अरसिकेषु, चतुरानन, सहे, तानि, विलिख, यदृच्छया, तापशतानि, वितर, તમે, અરસિક, હશો, તમને, ગમશે, ગઝલનું, ભાષાંતર, પુણેકરે, સાહિત્યની, ઉણપ, પૃષ્ઠ, cscs, res, dataarchive, textfiles, textfile, 2008, 2882338605, file, mahatma, poet, પ્રશંસાભરી, દૃષ્ટિ, વહેલી, સ્તુતિગાનના, આકાશ, ભણી, પક્ષીઓનું, મનમોહક, દૃશ્ય, પ્રસ્તુત, પક્ષીઓ, આગલા, પેટ, ચણ્યાં, સંપૂર્ણ, આરામ, નવું, મળ્યુ, પક્ષી, ઊડવા, ખૂબ, સમજાવ્યાં, એમનામાં, પાંખ, ફડફડાવે, હિન્દુસ્તાનના, આકાશનું, માનવપક્ષી, પરવારવાનો, ડોળ, લાખો, ઉજાગરો, ઘેન, અવર્ણનીય, પીડાકારી, અવસ્થા, જેનો, ખ્યાલ, ભોગવ્યા, ભૂખ્યાં, શક્તિદાયક, મેળવવું, પરસેવો, પાડીને, કવિત્વની, સ્વાભાવિક, પ્રવૃત્તિ, જીવીએ, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોર, એકબીજાને, અત્યંત, આદરથી, જોતા, જીવનશૈલી, અંતર, ગાંધીજી, રવિબાબુની, કલ્પનાની, પાંખે, વિહરતી, કવિતાના, ટીકાકાર, ઉચ્ચ, અનુભૂતિઓનું, વાહન, સિત્તેરના, દાયકામાં, યુરોપીય, વિચ્છિનતાની, વાછંટ, ગુજરાતમાં, તદ્દન, વ્યક્તિપરક, આત્મરત, અસમાનતા, સમાજના, અત્યાચાર, અન્યાય, ઝિલાયાં, યક્ષ, પ્રશ્ન, દલિતોએ, ક્ષેત્રમાં, અનેઝવેરચંદ, સમાજપરક, રચનાઓ, જોસેફ, મૅકવાનની, આંગળિયાત, ઉદાહરણ, ગાંધીયુગમાં, અસમાનતાનું, નૈતિકતાના, ઉપકાર, વૃત્તિનાં, આત્મમંથન, તીખા, પ્રગટ્યા, નરસિંહરાવ, દિવેટિયાએ, વિશેષ, રૌદ્ર, ભાવ્યું, wikisource, wiki, a3_, અહીંં, મળશેઃ, બ્હેની, સોઈ, હાંફીને, ઘટડામાં, ઘડે, મનસૂબો, બાળ, મારાં, કેરી, દેગ, દેવે, દાતરડું, તેગ, હથોડા, હાથના, તનડાં, કાયનાં, ગુજરાતની, પરંપરામાં, પ્રકારનું, ભૂતકાળમાં, સરકી, ઝવેરચંદ, સાંભળે, રચનાને, ભુલાય, ખરું, પૂછો, કહેવાતી, અનુભૂતિઓ, દૃષ્ટિકોણનું, સાચી, સમાજમાંથી, જન્મે, વ્યક્ત, દુનિયામાં, ખબરપત્રી, યથાર્થનો, અમૂર્ત, ધરાતળ, અનુભૂતિમાં, નવો, જેનું, બનાવે, પારગામી, માર્ક્સ, ઍંગલ્સ, ઘોર, વિરોધી, ઇતિહાસપ્રસિદ્ધ, મિત્રો, લેખકોની, રચનાઓમાં, વૈશ્વિક, દૃષ્ટિકોણ, હોવો, હોવા, ખરેખરી, સમસ્યાઓનું, નિરૂપણ, marxists, archive, marx, works, subject, art, preface, htm, પહેલો, પક્ષ, પેમ્ફલેટ, લખતો, અનુભૂતિને, વાચા, કેવી, દલીલ, વસંતમાં, ઉદ્યાન, હસતો, હોવાની, મૂક, બનીને, રોતાં, કલાનું, ઉદ્દેશ્ય, અંતિમ, છેડાના, મતભેદો, સાધ્ય, બીજામાં, સાધન, લીલાં, તલસતો, ખેડૂત, રાખ, સુંદર, ભવિષ્યનું, ચિતાએ, આર્થિક, નીતિઓની, દિશા, આત્મા, કકળતો, સાહિત્યનો, બનતી, સાહિત્યને, timesofindia, indiatimes, farmer, rise, articleshow, 45609708, cms, વહેલું, મોડું, લોન, ભરપાઈ, અઘરું, બોજ, ઓછો, ઊતરે, ટેકારૂપ, ખર્ચને, વળે, ઉપરાઉપરી, જતો, કારણસર, ઘટનાઓ, કારણોને, ઠરાવે, કરાનું, તોફાન, બજાર, પહોંચવામાં, અનુભવવી, તકલીફો, કારણો, રિપોર્ટમાં, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, પંજાબમાં, આત્મહત્યાઓનું, પ્રમાણ, વધ્યું, તમિળનાડુના, કિસ્સાઓનો, ઉલ્લેખ, ઇંટેલીજન્સ, બ્યૂરોએ, રાષ્ટ્રીય, સુરક્ષા, સલાહકાર, અજિત, ડોવાલ, પ્રધાનના, પ્રિન્સિપલ, સેક્રેટરી, નૃપેન્દ્ર, મિશ્રને, દેખાડ્યું, અપાતી, અધૂરી, શાહુકારના, spate, cases, suicide, farmers, આતંકવાદે, વરસમાં, લોકોનો, ૧૯૯૫થી, ૨૦૧, લાખ, ખેડૂતોએ, મહારાષ્ટ્રમાં, ૦૦૦ને, વટાવી, psainath, maharashtra, crosses, 60000, farm, ગઝલનો, દેવીના, નામે, માગવામાં, આવતી, ભીક્ષા, માગતાં, હાથ, શ્રમ, કયાં, કારણોથી, દુઃખી, લીમડો, બાંધ, અશ્રુ, ઢાળે, સૂકાં, પડ્યાં, રેડ્યું, તોય, શ્મશાનોથી, ભાસતાં, સુકાઈ, મોલ, ઊભાં, યુવાન, મિત્ર, પુણેકરના, બ્લૉગ, કવિતા, ક્યાંકથી, વંટોળિયો, ઊઠ્યો, લખવાનું, હેમંતે, હેમકાવ્યો, hemkavyo, કવિતામાં, અખાડે, ઉલ્લૂ, ઔરોં, ઉસ્તાદ, જાણનારા, રોફ, જમાવી, ધૂરંધરોની, મહેફિલમાં, nepal, himanshu, thakkar, himalayas, લેખનાં, અવતરણો, સંદર્ભો, લેખમાં, રૂપે, વિગતો, તેમને, gmail, જનતાનું, પાછું, પાટે, શુભેચ્છાઓ, દૂરદર્શનના, ન્યૂઝ, પ્રોગ્રામમાં, પદાર્થપાઠ, સમજવા, પ્રબંધના, હાલના, અગાઉના, અધિકારીઓને, મળવાની, મેં, મુદ્દા, ઉઠાવ્યા, મૂલ્યાંકન, environmental, impact, assessment, eia, આકલનો, ખોટાં, સાબીત, ચૂક્યાં, આટલી, શ્રદ્ધા, હૃદયને, સ્પર્શી, દાવ, લગાવીએ, મહામૂલું, બુલંદ, અવાજે, બોલવું, કહેવાનું, પ્રત્યે, જાગૃત, મંત્રાલય, પર્યાવરણના, રક્ષણ, અંગેનાં, હળવાં, બનાવવા, તનતોડ, મહેનત, એપ્રિલના, પ્રોજેક્ટોની, એક્સ્પર્ટ, અપ્રાઇઝલ, કમિટી, eac, મીટિંગ, સરહદે, મહાકાલી, ૬૦૦૦મેગાવૉટ, વીજળી, ઉત્પન્ન, તેવડો, પંચેશ્વર, બાંધવા, sndrp, matu, ટૉક્સિક્સ, ઍલાયન્સ, હિમલ, પ્રકૃતિ, ભરત, ઝૂનઝૂનવાલા, નાગરિકોએ, eacને, લખીને, પ્રોજેક્ટને, નિયમો, શરતો, પહેલવહેલા, તબક્કે, પ્રધાનમંત્રી, મોદીની, મુલાકાત, કરેલી, સમજૂતી, જોતાં, શાણપણથી, વિચારશે, નકામી, અંતમાં, તેવી, ભેખડો, પડવાનો, અનુભવ, મરાયાં, ધારો, પૂરો, પ્રચંડ, ભેખડ, નદીને, રૂંધીને, લેવું, પ્રવીનતા, ૧૧મી, ૨૦૦૧૧ના, ત્સુનામી, રિએક્ટરો, પીગળી, દુનિયાનો, ઉદ્યોગ, સંકટ, અનુભવે, દર્શાવાયેલાં, ધરતીકંપનાં, સ્થાનો, શિલોંગ, ૧૮૯૭, અરુણાચલ, ચીન, સરહદ, ૧૯૫૦, ૨૦૧૧માં, સિક્કિમમાં, મત્ર, છૂટી, એક્સપ્રેસમાં, સંજય, આવનારા, વેઠશે, કેલિફૉર્નિયાની, જિઓહૅઝર્ડ્સ, ઇંટરનૅશનલ, અંદાજ, ૭ના, ૧૦૦૦, શિલાઓ, પડવાના, બનશે, ૨૫૦૦૦ના, આમૂલ, માળખાને, કરવાને, રાજ્યોની, પ્રોગ્રામ, પૂરજોશથી, અમલમાં, મૂક્યો, સરકારો, કંપનીઓ, ઇતિહાસની, મદમસ્ત, અલ્લડ, જીવનથી, ધબકતી, શાંત, બીમાર, તળાવ, વાદળ, ફાટવાના, બનાવો, કેટલા, સલામત, ભારતઃ, ૭૦૦ને, ભરખી, ઍપ્રિલનો, પૂર્વી, યમનોત્રીથી, ઉત્તરકાશી, ૧૯૯૧, ચમોલી, ૧૯૯૯, સીસ્મોલૉજિસ્ટો, ૮ની, ઉપરનો, ગમે, કાશ્મીરથી, યમનોત્રી, કેટલાય, ૬નો, પાકિસ્તાની, કબજા, હેઠળના, કાશ્મીરમાં, કાંગડામાં, ૮નો, ૦૦૦નો, ભૂસ્તરશાસ્ત્રીઓ, શક્તિશાળી, હિમાલયને, વહેંચી, નાખો, દરેકમાં, ધરતીકંપોનો, સમજીએ, ખડગપુરના, શંકર, નાથ, નીકળવાની, માનવો, હિન્દુકુશથી, અરુનાચલ, પ્રદેશના, અંત, સુધીનો, અઢી, હજાર, કિલોમીટારનો, સર્જી, મુશ્કેલી, નિષ્ણાતનું, અગમચેતી, આયોજન, વસ્તુ, હાથમાં, ખરેખરો, ૧૯૩૪, વૈજ્ઞાનિકોને, બીક, પ્લેટ, સરક્યા, યુરેઝિયન, પ્લેટની, હૈદરાબાદની, જિઓફિઝિકલ, ઇન્સ્ટીટ્યૂટના, હર્ષ, ગુપ્તા, ખેંચતાણની, strain, એકત્ર, ધરતીકંપોની, હારમાળા, ધરતીકં, ધરતીકંp, કેટલી, ટકા, માંડ, ઇસરોની, લાંગટંગ, લૅન્ડસ્લાઇડની, nasaની, nrscની, લાઇનોઃ, 0415, ewp, ગંડકીના, ઉપરવાસમાં, હિમશિલાએ, વૉર્ડ, જિલ્લાના, સમાગાંવ, ૮માં, અવરોધ, અસ્થિર, ડેમો, સ્થાનોએ, જેવું, થયેલા, ગંભીરતાને, ૨૦૧૩માં, સુપ્રીમ, કોર્ટના, આદેશથી, ચોપડાના, અધ્યક્ષપદે, સમિતિ, નીમી, સમિતિએ, ત્રાસદી, વિદ્યુત, હોવાનું, તારણ, ચીનની, મદદથી, પ્રોજેક્ટોનું, ચાલે, બનાવવો, તૂટતાં, વેરાય, કલ્પના, મોરબીમાં, તૂટ્યો, તારાજ, ભૂગર્ભમાં, ફૉલ્ટ્સ, અત્યારે, ભૂકંપનમાપક, વિદેશથી, મંગાવીને, પહોંચાડી, દેવાશે, સમજણ, કેળવવા, ભૂગોળની, યથાસ્થિતિ, દર્શાવતું, topological, model, મ્યાંમારમાં, માપક, કેન્દ્રો, stations, બનાવશે, મંત્રાલયના, શૈલેષ, નાયકને, એનાથી, ધરતીકંપોનું, ભૌતિકવિજ્ઞાન, સમજવામાં, કદમ, મંતવ્ય, સ્વીકાર્યું, જનરલ, ભવિષ્યની, હોનારતો, શીખવા, માટેનો, બનતો, ૨૦૧૩ની, માર્ગદર્શક, લોક, ટીવી, એજન્સીઓ, તસવીરો, પૂરી, પાડવાની, કાબેલિયતનાં, ગુણગાન, જગ્યાઓ, મળવી, ઉગાર, કામો, શક્તો, સંદેશવ્યવહાર, જગ્યાઓના, નક્શા, મૅપ્સ, એક્સપ્રેસના, લાઇન, ૪૦૦, ઇન્સ્ટ્રૂમેન્ટ, ગોઠવ્યાં, ભરતમાં, કાયમી, તેવાં, ઇન્સ્ટ્રૂમેન્ટોની, વિશેના, કૉલોરાડો, રોજર, બિલ્હૅમ, સહન, જોઇએ, નેપાળ, સજ્જ, લગતા, ઉપાયો, શરૂઆત, વર્ષો, iit, રૂડકી, હસ્તક, વાયુમાનવિજ્ઞાન, meteorological, department, organization, નાણાં, આપવાનું, વિકલ્પ, ખાડે, લેખકે, અધિકારીને, બાબતમાં, જિયોલૉજિકલ, સોસાઇટી, ઇંડિયાને, પ્રોજેક્ટનું, હસ્તાંતરણ, નડે, દર્શાવી, રીડિંગ, તેવા, ૪માં, શક્યતાવાળા, ૩માં, આવેલાં, ગીચ, વસ્તીવાળાં, શહેરોમાં, દેશનાં, રાજ્યોમાં, ખતરાવાળાં, સ્થળોએ, મૂકેલાં, ચાલતાં, ઉપકરણો, બહારથી, આયાત, કરવાં, ઉપકરણ, ઇન્સ્ટૉલ, મેન્ટેનન્સમાં, આંચકાનો, કયા, સ્ટ્રોંગ, ડિટેક્ટરો, ઍક્સીલેરોગ્રાફ, ઓળખાય, આગોતરા, સંકેત, મહત્ત્વની, ધરતીના, પેટાળમાં, આંચકાઓની, દેખરેખ, રાખવા, માટેનું, ડિટેક્ટર્સ, અફસરશાહીનો, મહિનાથી, પડ્યું, પરિણામે, લાખ્ખો, જિંદગીઓ, ખતરો, ક્વેક, મૉનિટરિંગ, કોમા, મહિનાઓથી, મૃતપ્રાયઃ, સ્થિતિમાં, સિવાયના, સભ્યોએ, રાજીનામાં, દીધાં, જાન્યુઆરીમાં, સભ્યોમાંથી, ત્રણની, નીમણૂક


Text of the page (random words):
બહુ ઊંચી મળી બીજી બાજુ અહીં પાણીના ભાવે જમીન મળી એટલે રાતોરાત માલદાર બની ગઈ હતી બીજી વેશ્યાઓએ તો નક્કી કરી લીધું હતું કે કોઈ હોટેલનો આશરો શોધી લેશે અથવા શહેરના કોઈ ખૂણે શરાફતનો નકાબ ઓઢીને વસી જશે ચૌદ માલદાર વેશ્યાઓએ વેરાન જમીનમાં ઠેરઠેર કબરો હટાવીને જમીન સાફ કરાવી અને મકાનો બાંધવાનું શરુ કરી દીધું આખો દિવસ ઈંટ પથ્થરો સિમેન્ટ ગર્ડરો પાઇપો લઈને છકડા આવતા અને મજૂરો કામ કરતા હવે આ જગ્યા સૂનસાન નહોતી રહી આખો દિવસ બોલાટ હવામાં તરતી રહેતી ખંડેરોની વચ્ચે એક મસ્જિદનૂમા જગ્યા હતી એની પસે બંધ પડેલો કૂવો પણ હતો કામ કરનારા મિસ્ત્રીઓએ મજૂરોને કામે લગાડીને કૂવો ગળાવ્યો અને મસ્જિદ પણ બનાવી હવે નમાઝી મજૂરો ત્યાં એકઠા થવા લાગ્યા સૌનો બપોરનો જમવાનો સમય તો મસ્જિદ પાસે વીતવા લાગ્યો લોકોની ભીડ જોઈને એક ખેડૂતને શું સૂઝ્યું કે એ એક માટલામાં શરબત લાવીને વેચવા લાગ્યો બીજા કોઈને વિચાર આવ્યો કે અહીં તો તરબૂચ પણ વેચી જોઈએ એ તરબૂચ લાવ્યો એક ડોશીમાને ખબર પડી કે અહીં તો માણસોની ભીડ થાય છે એણે દીકરાને કહીને એક ખોખું ત્યાં ગોઠવી દીધું એના પર બીડી સિગરેટ તમાકુનાં ખાલી ખોખાં ગોઠવી દુકાન સજાવી કુલ સાચો માલ તો દસેક બીડીનાં બંડલ બે ચાર સિગરેટનાં પૅકેટ એટલો જ હતો પણ દુકાન ધમધોકાર ચાલવા લાગી એક કબાબી આવ્યો અને ડોશીની પાસે જમીનમાં તંદૂર બનાવીને લાંબા સળિયા સિખ પર કબાબ ભૂંજવા લાગ્યો આના પછી ભાડભૂંજિયા કેમ બાકી રહે એક ભટિયારણ આવી અને રોટી કબાબનો ધંધો ચાલ્યો ચૌદ માલદાર વેશ્યાઓ પણ હવે તો વારંવાર આવીને પોતાનાં મકાનો કેમ બને છે તેની જાતે દરકાર સેવવા લાગી અને હવે તો ક્યારે અહીં રહેવા આવવું એના વિચાર કરવા લાગી આ સ્થળે એક બિસ્માર દરગાહ પણ હતી એક દિવસ એક ફકીર આવ્યો અને પાસેના તળાવમાંથી ઘડા ભરીને પાણી રેડવા લાગ્યો લોકોએ પૂછ્યું તો એણે કહ્યું આ બાબા કડકશાહની મઝાર છે એ બહુ પ્રતાપી સૂફી હતા વેશ્યાઓએ નક્કી કર્યું કે અહીં આવીને બાબા કડકશાહની સેવા કરવી એમણે દરગાહ સમરાવી દીવાબત્તી લગાડ્યાં કવ્વાલો આવીને ગાવા લાગ્યા બુધવારના શુભ દિવસે વેશ્યાઓએ ગૃહપ્રવેશ કરતાં પહેલાં બાબા કડકશાહની મઝાર પર ઉર્સ રાખ્યો આખી રાત નાતિયા કવ્વાલીઓ ગવાતી રહી શરબતો વેચાતાં રહ્યાં વેશ્યાઓના આશિકો પણ આ ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થયા પછી તો રોજ વેશ્યાઓના ચાહકો ત્યાં આવતા થઈ ગયા પણ આ વિસ્તારમાં હજી લાઇટ નહોતી વેશ્યાઓએ અરજી કરી લાઇટની તકલીફ તો આવનારાઓને પણ હતી બીજું એક ગાઉનો રસ્તો કાચો હતો એ પણ ઠીક કરાવવાનો હતો આશિકો કામે લાગી ગયા થોડા દિવસમાં જ ત્યાં વીજળીના થાંભલા ઊભા થવા લાગ્યા અને એના પર તાર ઝૂલવા લાગ્યા રસ્તો પણ હવે પાકો થઈ ગયો હતો રાત વરાત ત્યાં જવું આવવું સહેલું થઈ ગયું આટલા વિકાસ પછી એની આસપાસની જમીન તરફ લોકોનું ધ્યાન જવા લાગ્યું અને માલેતુજાર શરીફજાદાઓ સસ્તી જમીનો ચપોચપ ખરીદવા લાગ્યા હવે ત્યાં વસ્તી એટલી વધી ગઈ કે એક મ્યુનિસિપાલિટીથી કામ ચાલતું નહોતું પણ જગ્યાનું નામ શું કોઈ ઇતિહાસકારે શોધી કાઢ્યું કે અહીં પહેલાં આનંદી નામનું ગામ હતું એટલે આ વસાહતને આનંદી નામ આપવામાં આવ્યું ૦ ૦ ૦ આ થઈ વીસેક વર્ષ પહેલાંની વાત હવે આનંદી ગામ નથી એ મોટું શહેર છે ત્યાં આજે એક રેલવે સ્ટેશન ટાઉન હૉલ એક કૉલેજ બે હાઇસ્કૂલ એક છોકરાઓ માટે એક છોકરીઓ માટે અને આઠ પ્રાઇમરી સ્કૂલો છે શહેરમાંથી છાપાં પત્રિકાઓ પણ પ્રકાશિત થાય છે આજે તો શહેરની પોતાની મ્યુનિસિપાલિટી છે શહેર વિકસતાં વેશ્યાઓનાં મકાનો શહેરની વચ્ચોવચ્ચ આવી ગયાં છે ૦ ૦ ૦ ૦ મ્યુનિસિપાલિટીની બેઠક જુસ્સાભેર ચાલતી હતી હૉલ ખીચોખીચ ભરેલો હતો અને અસાધારણ વાત એ હતી કે એક પણ સભ્ય ગેરહાજર નહોતો ચર્ચાનો મુદ્દો એ હતો કે બજારુ સ્ત્રીઓને શહેરની બહાર વસાવવી કારણ કે શહેરમાં એમનું હોવું એ માનવતા શીલ સદાચાર અને સંસ્કારો માટે કલંક છે આ વખતે વેશ્યાઓને જ્યાં જમીન આપવામાં આવી છે તે શહેરથી બાર ગાઉ દૂર છે અનુવાદ અને સંક્ષિપ્ત રજૂઆતઃ દીપક ધોળકિયા like loading author dipak dholakia posted on 24 05 2015 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari pakistani short stories urdu story webgurjari leave a comment on best short stories from pakistan anandi el nino has arrived અલ નીનો વિશે ડૉ પરેશ વૈદ્યનો એક લેખ આપણું ચોમાસું અને અલ નીનો આ પહેલાં વેબગુર્જરી પર વાંચ્યો જ હશે આ અલ નીનો હવે આવી પહોંચ્યો છે અને ભારતમાં આને કારણે અનાવૃષ્ટિની સંભાવના ઊભી થઈ છે scroll in ઈ દૈનિકમાં આ વિષય પર રોહન વેંકટરામકૃષ્ણનનો એક લેખ ૧૫ મે ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત થયો છે મૂળ અંગ્રેજી લેખ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરવા વિનંતિ છે http scroll in article 727312 el nino has arrived heres all you need to know about the weather event that could spell doom for india આનો અનુવાદ અહીં પ્રકાશિત કરવાની મંજૂરી આપવા બદલ scroll inનો આભાર ૦ ૦ ૦ ભારતમાં આ નાનો છોકરો ઉત્પાત મચાવશે ઑસ્ટ્રેલિયાના હવામાન ખાતાએ જોરદાર અલ નીનોની આગાહી કરી છે આનો અર્થ એ કે ભારતે અનાવૃષ્ટિ કે એના કરતાં પણ વધારે કપરા સંયોગો માટે તૈયાર રહેવું પડશે દુનિયાના હવામાનનો નાનો છોકરો ભારત આવી પહોંચ્યો છે એ હંમેશાં નાતાલ પર જ આવે છે એટલે જ એને આ નામ અપાયું છે પ્રશાંત મહાસાગરનાં પાણી ગરમ થઈ જતાં આખી દુનિયાના હવામાનમાં અફરાતફરી મચી જાય છે આ વખતે એ મે મહિનામાં જ આવી પહોંચ્યો છે માર્ચમાં જ સમુદ્રનું તાપમાન માપતી સંસ્થાએ આ આગાહી કરી હતી પરંતુ હવે ઑસ્ટ્રેલિયન હવામાન ખાતું એક ડગલું આગળ ગયું છે અને કહે છે કે આ વખતે અલ નીનો વધારે વિરાટ રૂપ ધારણ કરશે ભારત માટે આ સારા સમાચાર નથી ભારતના હવામાન ખાતાએ આવતા ચોમાસામાં વરસાદની ખેંચ પડશે એવો વર્તારો તો પહેલાં જ કરી દીધો છે અલ નીનોનું જોર વધારે હોય તેનો અર્થ એ કે સામાન્ય રીતે વરસાદ ખેંચાઈ જાય અને સ્થિતિ વધુ ખરાબ હોય તો દુકાળ પણ પડે ભારતમાં ખેતી માટે આ રીતે મોકાણના ખબર છે આમ પણ કમોસમી વરસાદ અને પાકને નુકસાનની પીડામાંથી ખેતરોને હજી કળ નથી વળી પરંતુ આ અલ નીનો શું છે પ્રશાંત મહાસાગર એક છેડે થોડો ગરમ અને બીજે છેડે પ્રમાણમાં ઠંડો રહે છે પેરુ પાસેનાં પાણી કરતાં ઇંડોનેશિયા પાસેનાં પાણી સમુદ્રની સપાટી પર સરેરાશ ૮ ૦ સેલ્શિયસ જેટલાં વધારે ગરમ હોય છે એકમાર્ગી પવનો trade winds આ સમતુલા જાળવી રાખે છે પરંતુ દર બે કે સાત વર્ષે કોણ જાણે શું થાય છે કે આ સંતુલન ખોરવાઈ જાય છે નિષ્ણાતો પણ આનું કારણ જાણતા નથી આવું થાય ત્યારે દક્ષિણ અમેરિકાના કાંઠાના પ્રશાંત મહાસાગરને ઠંડો રાખતાં બરફીલાં ઠંડાં પાણી નીચે જ રહી જાય છે આને કારણે સમુદ્રની સપાટીનું તાપમાન વધી જાય છે અમેરિકાના national ocean and atmospheric administration noaa નો આ ગ્રાફ દેખાડે છે કે અલ નીનો વખતે તાપમાન કેવું અસામાન્ય બની જાય છે આવી ગરબડ ગંભીર પ્રકારની હોય તો માની લો કે કાળો કેર જ વર્તાશે પેરુ પાસેના સમુદ્રમાં માછલાંની આખી ને આખી વસાહતો નાબૂદ થઈ જાય છે ઓસ્ટ્રેલિયામાં દુકાળ પડે છે તેમ જ પ્રશાંત મહાસાગરના કેટલાક પ્રદેશોમાં વિષુવવૃતીય વાવાઝોડાં આવે છે પાણીમાં વમળો ફેલાય તેમ આ બનાવોની અસર આખી દુનિયા પર પડે છે અલ નીનોની હાજરીની ખબર કેમ પડે વૈજ્ઞાનિકો સમુદ્રની સપાટીના તાપમાનની ચીવટપૂર્વક નોંધ રાખતા હોય છે આના પરથી એમને ખબર પડે છે કે શું થવાનું છે એનો મુખ્ય ઉપાય પ્રશાંત મહાસાગરના સરેરાશ તાપમાનો સાથે તાજા નોંધાયેલા તાપમાનની સરખામણી કરવાનો છે દક્ષિણ અમેરિકામાં ખાસ કરીને વિષુવવૃત્તની નજીક પાણી સામાન્ય કરતાં વધારે ગરમ હોય તો વૈજ્ઞાનિકો સમજી લે છે કે નાનો છોકરો મુલાકાતે આવ્યો છે અહીં noaaની આ તસવીર ચાલુ મે મહિનાની ૧૧મીએ તાપમાનો શું હતાં તે દેખાડે છે આના પરથી દેખાય છે કે દક્ષિણ અમેરિકાને કાંઠે પાણીનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું હતું આગાહી શી છે ઑસ્ટ્રેલિયા કહે છે કે અલ નીનોની અસર સારીએવી થશે અમેરિકા પણ એમ જ માને છે ભારતના હવામાન ખાતાએ પણ ચોમાસાની આગાહી જાહેર કરતાં કહ્યું છે કે અલ નીનો પોતાનો પ્રભાવ દેખાડે એવી શક્યતા ૭૦ છે પણ હમણાં મળતા સંકેતો દર્શાવે છે કે જોખમ તો એના કરતાં પણ વધારે છે હવામાન ખાતાએ તો પહેલાં જ ચોમાસું માત્ર ૯૩ રહેવાની ધારણા દેખાડી હતી દરમિયાન એક ખાનગી એજન્સી સ્કાયમૅટ કહે છે કે અલ નીનોનો પ્રભાવ બહુ મર્યાદિત છે જાગતિક હવામાન માટે આનો અર્થ શો સમજવો નાસાએ પણ અલ નીનો દરમિયાન દુનિયાના ઊષ્ણતામાનમાં શું ફેરફાર થાય છે તે સમજાવવા માટે એક પ્રાથમિક સ્વરૂપનો ગ્રાફ બહાર પાડ્યો છે noaaનો નક્શો બહુ સાદો છે ઉનાળામાં ઉત્તર ગોળાર્ધમાં અલ નીનો શું કરે છે તે એના દ્વારા જાણી શકાય છે ભારત માટે શું સમજવું મોટા ભાગે તો એમ માનવું કે તલવાર માથે ઝળૂંબે છે ૨૦૦૦માં અલ નીનો આવ્યો હતો ત્યારે મોટો દુકાળ પડ્યો અને ખેત પેદાશને બહુ માઠી અસર થઈ હતી એની અસર સમગ્ર અર્થતંત્ર પર પડી હતી ભારતમાં અલ નીનો દુકાળ અને બહુ ઓછા વરસાદનું કારણ બને છે બે સંશોધકો શ્વેતા સૈની અને અશોક ગુલાટીએ અલ નીનો અને દુકાળ કે અલ્પવૃષ્ટિ વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો છે એમનું કહેવું છે કે એક વાત સ્પષ્ટ છે કે અલ નીનોવાળાં બધાં વર્ષોમાં દુકાળ પડ્યો જ છે એવું નથી જો કે ઘણાખરા દુકાળ અલ નીનોના વર્ષમાં જ પડ્યા પણ બધા નહીં પરંતુ ૧૯૮૦ના દાયકાથી આ બન્ને વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બન્યો છે પરંતુ જો પ્રબળ અલ નીનો આવશે તો ઉપર unescap graph દેખાડે છે તેમ ભારતના અર્થતંત્ર પર એની ખરાબ અસર પડ્યા વિના નહીં રહે અલ નીનોની વ્યાપક સ્તરે શી અસર થાય છે તેનો અભ્યાસ કરીને આ સંશોધકો જણાવે છે કે દેશના અર્થતંત્રની ગતિશીલતા પર નોંધપાત્ર પ્રભાવ પડતો હોય છે પોલ કૅશિન કામ્યાર મોહદ્દેસ અને મેહદી રઈસી પોતાના અભ્યાસપત્ર paper માં લખે છે કે ભારતમાં અલ નીનો સામાન્ય રીતે નબળા ચોમાસા અને વધતી જતી ગરમી સાથે આવે છે ખેતી પર આની બહુ ખરાબ અસર પડે છે અને અન્નપેદાશના ભાવો ઊંચકાય છે અમારા ઇકોનૉમીટ્રિક પૃથક્કરણમાં અમે જોયું કે પહેલા ત્રિમાસિક ગાળા પછી કુલ આંતરિક ઉત્પાદન gdp માં ૦ ૧૫ નો ઘટાડો થાય છે સૈની અને ગુલાટી એમ કહે છે કે ભારતમાં દરેક અલ નીનો વર્ષ દુકાળ લાવે જ છે એવું નથી પરંતુ બીજા કેટલાક સંશોધકોનું કહેવું છે કે અલ નીનો હોય છે તેનો પ્રભાવ એ જ વર્ષે નહીં પણ તે પછીના વર્ષે દેખાતો હોય છે તાત્કાલિક તો એવું છે કે ભારતના સત્તાધારીઓએ નજર રાખવી પડશે અને સૌ સારાંવાનાં થાય એવી આશા સાથે આ નાનો છોકરો આવીને ઉત્પાત ન મચાવે તેનું ધ્યાન રાખવું પડશે ૦ ૦ ૦ trade શબ્દ પહેલાં tread કે track એટલે કે કેડી ચીલાના અર્થમાં પણ વપરાતો જે પવનો એક જ દિશામાં વાતા હોય એમને ટ્રેડ વિંડ્ઝ કહે છે વિષુવ વૃત્ત પાસે હવા ગરમ હોય છે એટલે હળવા દબાણનો પટ્ટો બને છે આથી એની જગ્યા લેવા ભારે દબાણના પટ્ટામાંથી ઠંડા પવનો વિષુવવૃત્ત તરફ જાય છે ઉત્તર ગોળાર્ધમાં એ ઉત્તર પૂર્વ ઈશાન માંથી અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વ અગ્નિ માંથી એકધારા વાય છે like loading author dipak dholakia posted on 19 05 2015 categories uncategorized 3 ટિપ્પણીઓ el nino has arrived માટે everest sinks by an inch એવરેસ્ટ એક ઈંચ નમ્યો ખીણ ઊંચકાઈ ૨૫મી ઍપ્રિલે નેપાલમાં આવેલા ૭ ૯ના ધરતીકંપે ગજબની તબાહી કરી છે આની વિગતવાર માહિતી આપતો લેખ sandrp south asia network on dams rivers peoples ની વેબસાઇટ પર પ્રકાશિત થયો છે આ લેખના કેટલાક અંશ અહીં આપ્યા છે લેખક હિમાંશુ ઠક્કર આ સંસ્થાના કો ઑર્ડીનેટર છે હિમાંશુ મૂળ અંજાર કચ્છના છે અને એમનું કાર્યક્ષેત્ર દિલ્હી છે sandrp માત્ર ભારત જ નહીં દક્ષિણ એશિયામાં મોટા ડૅમોને કારણે લોકો સમક્ષ ઊભી થતી સમસ્યાઓ વિશે કામ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓનું અવિધિસરનું સંગઠન છે લેખક માને છે કે દક્ષિણ અને મધ્ય એશિયામાં આંતરસરહદી જળ સમસ્યાઓમાંથી આ પ્રદેશોના બધા દેશોએ શીખવાનું છે કારણ કે પર્યાવરણમાં થતા માનવસર્જિત કે પ્રાકૃતિક ફેરફારોની અસર બધા પર એકસરખી પડવાની છે ગયા મહિનાની ૨૫મી તારીખે નેપાલ જબ્બરદસ્ત ધરતીકંપથી ધણધણી ઊઠ્યું પાટનગર કાઠમંડૂથી ઉત્તર પશ્ચિમે ૭૭ કિલોમીટર દૂર એનું ઍપિસેન્ટર હતું રિખ્ટર સ્કેલ એનો આંક ૭ ૯ નોંધાયો હિમાલયના પ્રદેશમાં બનેલી આ બહુ મોટી ઘટના છે અને એમાં ભવિષ્યમાં શું થઈ શકે તેની ગંભીર ચેતવણી પણ છે આ ભીષણ કુદરતી પ્રકોપે નેપાલના વીસથી પણ વધારે જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે આમાંથી ભયંકર તારાજીનો ભોગ બનેલા ૧૧ જિલ્લાઓની ૮૦ લાખની વસ્તી ત્રાહિ મામ પોકારે છે તે ઉપરાંત ભારતમાં બિહાર પાશ્ચિમ બંગાળ સિક્કિમ અને આસામના ઘણા પ્રદેશો બાંગ્લાદેશ અને તિબેટને પણ આ ધરતીકંપનો માર સહેવો પડ્યો છે ધરતીકંપને હવે સત્તાવાર રીતે gorkha earthquake નામ આપવામાં આવ્યું છે આ ધરતીકંપને ૨૦૦૫માં પાકિસ્તાનમાં આવેલા ધરતીકંપ સાથે સરખાવી શકાય એમાં ભારત અને પાકિસ્તાનમાં ૮૬ ૦૦૦ લોકોના જાન ગયા હતા ૧૯૩૪માં બિહાર નેપાલનો ધરતીકંપ આવ્યો હતો તેનું ઍપિસેન્ટર એવરેસ્ટનીપાસે હતું અને એનો આંક ૮ ૩નો હતો એમાં ૧૦ ૦૦૦નાં મોત થયાં હતાં તે પછી આટલાં વર્ષે આવો જબ્બરદસ્ત ધરતીકંપ આવ્યો છે ભારતીય વાયુશાસ્ત્રવિભાગના આંકડા પ્રમાણે ૨૫ ઍપ્રિલ અને ૪ મે વચ્ચે ૮૫ આંચકા આવી ગયા વેબસાઇટ પર આ લેખ પ્રકાશિત થયો તે પછી ૧૩મી તારીખે પણ આંચકા આવ્યા રિખ્ટર સ્કેલ પર એનું માપ ૭ ૩ હતું આ ધરતીકંપે નેપાલમાં ૫૭ના અને બિહારમાં ૧૬ના ભોગ લીધા છે અને આજ સુધીમાં આફ્ટરશૉક્સની સંખ્યા ૧૩૦ પર પહોંચી ગઈ છે દી નેપાલમાં અસર નેપાલ સરકારના જણાવ્યા પ્રમાણે ૭ ૫૫૭નાં મોત થયાં છે ૧૪ ૫૩૬ ઘાયલ થયાં છે ૧૦ ૭૧૮ સરકારી બિલ્ડિંગો સદંતર પડી ભાંગી છે બીજી ૧૪ ૭૪૧ બિલ્ડિંગોને સારુંએવું નુકસાન પહોંચ્યું છે ૧ ૯૧ ૭૧૮ ખાનગી મકાનો નેસ્તનાબૂદ થઈ ગયાં છે અને ૧ ૯૧ ૦૫૮ મકાનોને નુકસાન થયું છે અસર પામેલા લોકોની સંખ્યા ૨ ૬૪ ૯૪ ૫૦૪ છે આ આંકડા ૪થી તારીખના છે તે પછી એમાં ઉમેરો થતો રહ્યો છે કાઠમંડૂનો ખીણ પ્રદેશ એવરેસ્ટના ભોગે એક મીટર ઊંચો થઈ ગયો છે યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો કહે છે કે ધરતીકંપ પછી ખીણનો લગભગ ૧૨૦ કિલોમીટરનો પ્રદેશ એકાદ મીટર ઊંચો થઈ ગયો છે ચોવીસે કલાકની gps સર્વે દ્વારા જાણવા મળ્યું કે એની ઊંચાઈ ૧૩૩૮ મીટર હતી તેને બદલે હવે ૧૩૩૮ ૮૦ મીટર છે ટાઇમ્સ ઑફ ઇંડિયાના ૭મી મેના એક રિપોર્ટ પ્રમાણે માઉંટ એવરેસ્ટ એક ઈંચ નીચે ઘૂસી ગયો છે કદાચ એની નીચેનું તળ ઢીલું પડીને દબાઈ ગયું છે કદાચ આ જ કારણે એવરેસ્ટ તરફ જવાના બેઝ કૅમ્પ પર મોટા શિલાખંડો ત્રાટક્યા અને ૨૨નો ભોગ લેવાયો ધી હિન્દુ ના એક રિપોર્ટ પ્રમાણે કાઠમંડૂ ખીણની સ્થિતિ જ એવી છે કે એને વધારે નુકસાન થાય એની નીચે ૩૦૦ મીટર ઊંડું કાળી માટીનું કળણ છે જે પ્રાગૈતિહાસિક કાળમાં સરોવર હોવું જોઈએ ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ પી સર્લે ધી હિન્દુ ને આપેલા ઇંટરવ્યુ અહીં માં કહ્યું છે કે ફૉલ્ટ પૂર્વ તરફ લગભગ ૧૨૦ કિલોમીટર સુધી તૂટી ગયો હોય એમ લાગે છે ધરતીકંપમાં આવી ગયેલા પ્રદેશોમાં ગોરખા લામજુંગ બુઢ્ઢી ગંડકી ખીણ અને ગણેશ હિમાલમાં સૌથી વધારે નુકસાન થયું છે એનું કારણ એ કે આ વિસ્તાર કોઈ અતિ પ્રાચીન સરોવર પર વિકસ્યો છે આ જ કારણે કાઠમંડૂને સૌથી વધારે ખરાબ અસર થઈ આ નીચેનો અવશિષ્ટ ભાગ વધારે કાંપે એવી શક્યતા રહે જ હિમાલય ઊંચો થવાની સાથે નદીઓ સામે માટીનો પહાડ ઊભો થઈ જતાં એ પાછળ તરફ રસ્તો કાપીને નીકળે છે કોસીની સહાયક નદી અરુણ બહુ મોટી નદી છે એણે હિમાલયની મુખ્ય ધરીથી બહુ દૂર નીકળીને ઉત્તર તરફ ફાંટો કાઢી લીધો છે પરંતુ નદીનો માર્ગ એમ જલદી બદલાતો નથી એમાં સમય લાગતો હોય છે એટલે તરત દેખાતું નથી કે નદી હવે બીજે વહેવા લાગશે જે ફૉલ્ટ સક્રિય છે તે હિમાલયની આગળના ભાગની ઉત્તરે પાંચદસ ડિગ્રી નીચે નમેલો છે આ તિરાડ પર ગોરખા પ્રદેશની નીચે ૧૫ કિલોમીટરની ઊંડાઈએ ધરતીકંપ થયો ફૉલ્ટ વધુમાં વધુ ૪ ૫ મીટર સરક્યો હશે પણ એ તૂટીને ઉપર સપાટી તરફ નથી આવ્યો નેપાલના આ ધરતીકંપની ખાસ વાત એ છે કે જેટલા આફ્ટરશૉક્સ આવ્યા છે અથવા જેટલું પણ નુકસાન થયું છે તે બધું જ એપિસેન્ટરની પૂર્વ તરફ થયું છે પશ્ચિમ તરફ બહુ ઓછી અસર દેખાઈ છે આ કેમ સમજાવી શકાય તેની મને વિમાસણ છે અને હું કેટલાયે જાણકારોને પૂછતો રહું છું પણ હજી મને સંતોષકારક જવાબ નથી મળ્યો એક નિષ્ણાત ડેવિડ પેટ્લીએ ૨૬મી ઍપ્રિલના પોતાના બ્લૉગમાં લખ્યું છે કે એમ લાગે છે કે ધરતીકંપને કારણે ફૉલ્ટમાં જે તિરાડ પડી તે પૂર્વ તરફ ગઈ છે આથી એપિસેન્ટર પોતે ધરતીકંપગ્રસ્ત વિસ્તારની પશ્ચિમે છેક છેડે રહી ગયું છે અમેરિકાની જિઓલૉજિકલ સર્વે સંસ્થા usgs ના shakemap પરથી પણ આ વાત સ્પષ્ટ થાય છે ઉલ્લેખનીય સારી બાબતો ધરતીકંપ પછી જે કામ થયું છે તેમાં ઘણું પ્રશંસાને પાત્ર છે અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય લોકો રાહત અને બચાવનાં કાર્યોમાં લાગી ગયા તે ખરેખર દાદ માગી લે તેવું છે ભારત સરકાર ભારતીય હવાઈ દળ ndrf નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને બીજી ઘણી એજન્સીઓએ નેપાલને તરત મદદ આપી તેની નોંધ નેપાલ સરકારે પણ લીધી છે ભારતની રાજ્ય સરકારોએ પણ પીડિત લોકોને રાહત આપવા માટે બહુ ઉપયોગી કામ કર્યું છે પ્રજાકીય સ્તરે પણ બહુ ઘણી સંસ્થાઓ આ માનવીય ફરજ બજાવવામાં પાછળ નથી રહી ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પણ નેપાલની પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવાના બધા જ પ્રયાસ કરે છે આપણી કેટલીક ખામીઓ પ્રકાશમાં આવી પરંતુ આ ધરતીકંપે કુદરતી હોનારતોનો સામનો કરવા માટેના આપણા દેશના વ્યવસ્થાતંત્રની કેટલીક ખામીઓને પણ છતી કરી દીધી છે લકવાગ્રસ્ત ndma નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી ndma કેટલાયે મહિનાઓથી મૃતપ્રાયઃ સ્થિતિમાં છે મોદી સરકારે સત્તા સંભાળી તે પછી તરત જ જૂન ૨૦૧૪માં જ એના એક સિવાયના બધા સભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં તે પછી છેક આ વર્ષના જાન્યુઆરીમાં આઠ નવા સભ્યોમાંથી ત્રણની નીમણૂક કરાઈ છે આપદા પ્રબંધ માટેની વાર્ષિક કવાયત પણ આ વર્ષે રદ કરી દેવાઈ છે આ લેખક સાથેની વાતચીતમાં ndmaના એક ભૂતપૂર્વ સભ્ય અને ndrfના એક સીનિયર અધિકારીએ આ વાત કબૂલી છે ભારતની આપદા પ્રબંધ માટેની એક અગ્રગણ્ય સંસ્થા માટે આ સારાં લક્ષણો નથી ક્વેક મૉનિટરિંગ નેટવર્ક કોમા માં હિન્દુસ્તાન ટાઇમ્સ ના એક રિપોર્ટ પ્રમાણે ધરતીના પેટાળમાં આવતા આંચકાઓની દેખરેખ રાખવા માટેનું નેટવર્ક ગ્રાઉંડ મોશન ડિટેક્ટર્સ અફસરશાહીનો ભોગ બનતાં છેલ્લા આઠ મહિનાથી એનું કામ બંધ પડ્યું છે પરિણામે લાખ્ખો જિંદગીઓ સામે ખતરો ઊભો થયો છે ગ્રાઉંડ મોશન અથવા સ્ટ્રોંગ મોશન ડિટેક્ટરો ઍક્સીલેરોગ્રાફ તરીકે પણ ઓળખાય છે ભારતમા...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2015/03/" Verify

Verified site has: 207 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-207


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 20:31:13 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2015/05/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 2.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=319.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 20:31:14 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=533.0

Meta Tags

title="2015"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મે 2015 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="5 posts published by Dipak Dholakia during May 2015"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size314114
load time (s)0.946594
redirect count1
speed download72440
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"