If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com - .

site address: wallsofignorance.wordpress.com

site title:

Our opinion (on Thursday 13 August 2026 17:55:12 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=દીપક ધોળકિયા;

Headings (most frequently used words):

of, martyrs, indian, freedom, struggle, સુભાષબાબુનું, પરાક્રમ, adventurous, subhashbabu, dipak, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, dholakia, spam, blocked, મારી, બારી, 68, 1942, ૧૯૪૨ના, શહીદો, 67, 66, 65, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, 63, quit, india, ભારત, છોડો, 62, non, vilolent, khudai, khitamgars, badshah, khan, 61, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, 60, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પૂર્વ, ભારતમાં, સવિનય, કાનૂન, ભંગ,

Text of the page (most frequently used words):
અને (381), માટે (116), હતા (112), કરી (102), હતો (76), પછી (73), કોઈ (61), નથી (61), સાથે (58), એમને (57), હતી (56), એમણે (53), પરંતુ (49), #martyrs (48), કર્યો (48), એમના (48), struggle (47), હતું (47), ત્યારે (47), પોલીસે (46), આપણે (46), freedom (45), indian (44), આઝાદ (44), મૃત્યુ (42), હોય (38), ત્યાં (36), હિન્દ (35), એમની (34), તેમણે (34), ગયા (33), જેલમાં (32), ભારત (32), નહીં (32), તેના (32), તરીકે (32), શરૂ (31), સપ્ટેમ્બર (31), નવેમ્બર (31), જાન્યુઆરી (30), સુધી (30), ઓક્ટોબર (29), ડિસેમ્બર (29), 2024 (29), થયું (29), 2025 (28), બ્રિટિશ (28), કહ્યું (28), ઓગસ્ટ (27), એટલે (27), તેમાં (27), રીતે (27), કરવા (27), જિલ્લો (27), જુલાઇ (26), માર્ચ (26), એપ્રિલ (26), થાય (26), ગોળીબાર (26), કર્યું (26), જૂન (25), 2019 (25), 2020 (25), સામે (25), ગાંધીજીએ (25), બીજા (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), ભાગ (24), કરે (24), 2012 (23), 2015 (23), કારણ (23), શકે (23), આપી (23), જાપાની (23), જોઈએ (23), ફેબ્રુવારી (22), કરતાં (22), લોકો (22), અલગ (22), સરઘસ (22), ગામ (21), ખાન (21), છોડો (21), છીએ (21), કોંગ્રેસ (20), લીધો (20), તેમને (20), પોતાની (20), શું (20), સરકારે (19), એના (19), આવ્યા (19), એને (19), બધા (19), હવે (19), તેઓ (19), ઑગસ્ટે (19), તેની (19), આપણી (19), જન્મ (19), 2013 (18), 2022 (18), જાહેર (18), કરીને (18), આવી (18), થયા (18), વિશે (18), કારણે (18), ગાંધીજી (18), રાજકીય (18), તેમના (18), મારી (17), ૦૦૦ (17), માં (17), છતાં (17), સૈનિકો (17), 2011 (16), તેને (16), લીધા (16), બની (16), પોલીસના (16), એમનું (16), બહુ (16), જાપાન (16), મદદ (16), નીકળ્યું (16), નામ (15), dipak (15), and (15), પકડી (15), કરવાનો (15), સજા (15), કરવામાં (15), દીધી (15), રહ્યા (15), કામ (15), તેમની (15), તરફ (15), બાદશાહ (15), સરકાર (15), કરવાની (15), મેજર (15), જ્યારે (15), ધર્મ (15), ઈશ્વર (15), 2014 (14), દેશમાં (14), સંઘર્ષ (14), આંદોલન (14), હું (14), ત્રણ (14), લોકોને (14), તૈયાર (14), આવે (14), હિંસા (14), પહોંચ્યા (14), જાપાને (14), પ્રેમ (14), શક્તિ (14), dholakia (13), વખતે (13), પહેલાં (13), ફરી (13), ધરપકડ (13), લીધી (13), પૂર્વ (13), માનતા (13), નહોતા (13), સત્યાગ્રહ (13), આંદોલનમાં (13), જોડાયા (13), પાસે (13), નહોતો (13), રહી (13), નેતાઓ (13), એમાં (13), વાત (13), પોતાના (13), જીવન (13), હિન્દુસ્તાની (13), સુભાષબાબુ (13), સૌથી (13), પટેલઃ (13), india (12), adventurous (12), subhashbabu (12), મોહન (12), બાજુ (12), ગયું (12), આઝાદી (12), પામ્યા (12), અમદાવાદ (12), ભારે (12), માત્ર (12), સિંઘ (12), સત્ય (12), બીજી (12), નેતાજી (12), તેથી (12), like (11), history (11), પોલીસ (11), દરમિયાન (11), દીધા (11), ભારતની (11), ઉપયોગ (11), પટેલ (11), વર્ષ (11), બન્યા (11), મળી (11), મૂળ (11), અથવા (11), ખરાબ (11), દીધું (11), આપ્યો (11), વગેરે (11), ગયો (11), ગાંધીજીના (11), શકાય (11), સામાન્ય (11), માનવ (11), નહોતી (11), ભારતીય (11), જરૂર (11), આપણા (11), પ્રયાસ (11), ફક્ત (11), વધારે (11), દ્વારા (10), leave (10), comment (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), પહોંચી (10), હતાં (10), વિના (10), ગામમાં (10), સ્પષ્ટ (10), ખેડા (10), લીધું (10), ચાલુ (10), બધું (10), મને (10), બધી (10), કૅપ્ટન (10), તેનો (10), તેમ (10), ખુદાઈ (10), સમિતિ (10), જેમ (10), વચ્ચે (10), આગળ (10), પ્રમાણે (10), હિન્દુસ્તાનીઓ (10), નાગરિક (10), ફોજમાં (10), કુમાર (10), કહે (10), સારપ (10), ધાર્મિક (10), બુરાઈ (10), આરઝી (10), કુશલ (10), com (9), રહ્યું (9), web (9), gurjari (9), કોઈનો (9), લાડકવાયો (9), અંતે (9), ચાર (9), સૂરત (9), અસંખ્ય (9), અહીં (9), કરવાનું (9), સમય (9), થવા (9), ત્યાંથી (9), નિર્ણય (9), તરત (9), યાદ (9), સામાજિક (9), લશ્કરી (9), ગોળીબારમાં (9), ઇંડીપેન્ડન્સ (9), ઇંડિયન (9), મહાત્મા (9), સુભાષબાબુએ (9), ગાંધી (9), સહગલ (9), હશે (9), ક્ષમતા (9), વર્તુળ (9), મારા (9), કર્નલ (9), આંદામાન (9), પસંદ (8), સંદેશ (8), the (8), salt (8), કોંગ્રેસના (8), આવ્યું (8), આથી (8), મોકલી (8), પાછા (8), નાખી (8), લોકોએ (8), પડી (8), કબજો (8), વિરોધ (8), ઘાયલ (8), volume (8), ચંદ્ર (8), ઑગસ્ટ (8), છોડી (8), કંઈ (8), એમનો (8), ઘણા (8), કહી (8), આપે (8), આપ્યું (8), સમક્ષ (8), આપવા (8), જશે (8), ભાર (8), ડિસેમ્બરે (8), બહાર (8), કરવો (8), કાર્ય (8), બ્રિટન (8), સિંગાપુર (8), ફોજ (8), ભારતના (8), ભારતીયો (8), બોઝ (8), પડે (8), ક્યારેય (8), કેટલાક (8), આપણને (8), ઈશ્વરની (8), બારી (7), પ્રમુખ (7), આખા (7), ગયાં (7), નહેરુ (7), દેવાયા (7), ખબર (7), મીઠું (7), સરકારના (7), સવિનય (7), કાનૂન (7), https (7), chandra (7), 1857 (7), 1947 (7), અહિંસક (7), ગંભીર (7), સક્રિય (7), થયાં (7), હેઠળ (7), આવ્યો (7), ખાસ (7), સરદાર (7), હાથ (7), જવા (7), રિપોર્ટ (7), પહેલા (7), બનાવી (7), એની (7), બીજો (7), ઇંડિયા (7), અંગ્રેજ (7), સૈનિકોને (7), પ્રાંતમાં (7), કોંગ્રેસે (7), સરકારી (7), ફોજે (7), મળ્યો (7), એવી (7), હાથમાં (7), માર્યા (7), ભાગી (7), હજાર (7), સંપૂર્ણ (7), કર્યા (7), નાશ (7), bose (7), સ્વતંત્ર (7), રસ્તો (7), અહિંસા (7), જાપાનના (7), એશિયામાં (7), રાસબિહારી (7), દરેક (7), ફોજના (7), જેવું (7), માણસ (7), શકીએ (7), cwmg (7), પોતાનું (7), એવા (7), જેના (7), સામનો (7), અર્થ (7), કેમ (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), સમસ્યા (7), ફોજની (7), જનરલ (7), ઇમ્ફાલ (7), કરો (6), શોધો (6), પૃષ્ઠ (6), સંદર્ભઃ (6), થયેલા (6), આપવાનું (6), દીધો (6), કલકત્તામાં (6), નેલી (6), સભા (6), મહિનાની (6), ગેરકાનૂની (6), પાડી (6), ભારતમાં (6), તાલુકો (6), રાષ્ટ્રીય (6), ૧૯૩૦ના (6), અત્યાચારને (6), વર્ષની (6), શાહ (6), રહેતા (6), શહીદો (6), મોટી (6), મોહનલાલ (6), અત્યાચારો (6), દિવસે (6), સમાચાર (6), તૈયારી (6), એવો (6), દાવો (6), મળ્યા (6), ગઢવાલી (6), સૈનિકોએ (6), તમે (6), સાથીઓ (6), દિવસ (6), મુસ્લિમ (6), કોંગ્રેસની (6), દિલ્હી (6), લઈને (6), મૂક્યો (6), ખાનના (6), મોટા (6), ૧૯૪૨ના (6), સ્વરાજ (6), રામ (6), આંદોલનને (6), દૂર (6), કરતા (6), અંદર (6), ફુજીવારાએ (6), રાસ (6), બિહારી (6), પ્રત્યે (6), કરશે (6), જાપાનની (6), સંગઠિત (6), હોવા (6), વિરુદ્ધ (6), જ્ઞાન (6), જાય (6), ઇતિહાસ (6), હજારો (6), આવા (6), છું (6), રહે (6), જોઈ (6), મુખ્ય (6), કુંવર (6), નવી (5), રાખવામાં (5), લાગ્યા (5), સભામાં (5), સપ્ટેમ્બરે (5), છૂટ્યા (5), ચારે (5), જિલ્લાના (5), આના (5), અબ્દુલ (5), એકઠી (5), www (5), part (5), પ્રકરણ (5), સત્યાગ્રહમાં (5), મીઠાનો (5), જુલાઈ (5), ઉંમર (5), ઑગસ્ટમાં (5), શિકાર (5), લાગુ (5), ૧૦મી (5), સહિત (5), રાખી (5), કેસ (5), નીકળી (5), મહેતા (5), ઉપર (5), હજી (5), જ્યાં (5), એણે (5), જવાબદારી (5), લેવાઈ (5), સોંપી (5), બન્ને (5), પોતાનો (5), નક્કી (5), બંધ (5), સરકારને (5), લેવાની (5), khan (5), દેશના (5), હુકમ (5), કિસ્સા (5), ખ્વાની (5), ગોળીઓ (5), લોકોના (5), રહીને (5), પરથી (5), થયો (5), સદ્ (5), બાળકોને (5), આગેવાની (5), અંગ્રેજી (5), મોતને (5), હકુમત (5), સત્તા (5), જુદા (5), એનું (5), જનતા (5), આદેશ (5), સ્થિતિ (5), નહોતું (5), લીધાં (5), લોકોની (5), બ્રિગેડ (5), વાર (5), નવમી (5), વિદ્યાર્થીઓ (5), રેડિયો (5), પ્રદેશ (5), સુભાષ (5), માર્ચે (5), સુભાષબાબુના (5), નૅશનલ (5), યુદ્ધ (5), ભરતી (5), સ્વતંત્રતા (5), બોઝે (5), એનો (5), વસતા (5), ૯મી (5), શરૂઆત (5), પડશે (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), ખૂબ (5), પ્રકાશ (5), આંતરિક (5), વ્યક્તિ (5), વિચાર (5), કાયમી (5), એવું (5), રહેશે (5), કોઈને (5), નવો (5), યહૂદી (5), પ્રાર્થના (5), જેને (5), પ્રાપ્ત (5), નૈતિક (5), પોતાનાં (5), સારા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), વિરોધી (5), પોતે (5), જાપાનને (5), બેંગકોક (5), નિકોબાર (5), ૧૯૪૩ની (5), લડાઈ (5), હિન્દીઓ (5), મણિલાલ (5), ૨૨મી (5), અમદાવાદમાં (5), wordpress (4), other (4), blocked (4), spam (4), quit (4), 1942 (4), પેજ (4), satyagragha (4), its (4), nation (4), wide (4), ramifications (4), સંદર્ભ (4), મૂકી (4), આવ્યાં (4), બાબતમાં (4), લાઠીચાર્જ (4), યતીન્દ્ર (4), થઈને (4), કોશિશ (4), ઑફિસ (4), ભીડ (4), org (4), ધોલેરા (4), મીઠાના (4), સત્યાગ્રહી (4), વિઠ્ઠલભાઈ (4), સાબરમતી (4), સખત (4), ધરાસણા (4), હૉસ્પિટલમાં (4), રોજ (4), પડ્યા (4), પોલિસના (4), બધાને (4), આપ્યાં (4), માહિતી (4), ટુકડી (4), સોપાન (4), સત્યાગ્રહીઓ (4), લાગ્યાં (4), લેવા (4), દુનિયામાં (4), ફેલાઈ (4), હુમલાની (4), વર્ષના (4), આપવામાં (4), નેતાઓને (4), ગાંધીજીને (4), જોવા (4), ફરજ (4), singh (4), life (4), હંમેશાં (4), સરહદ (4), જેલોમાં (4), લખનઉ (4), રહેવા (4), સંપર્કમાં (4), કેપ્ટન (4), અમે (4), ગોળી (4), બદલે (4), કાઢી (4), મહાન (4), ખિદમતગાર (4), માગતા (4), ધ્યાન (4), તપાસ (4), ચાલી (4), જુબાની (4), જાહેરાત (4), પરવા (4), પઠાણો (4), નાખવા (4), નિશાન (4), લોકોમાં (4), સામેલ (4), જતા (4), ઉપરાંત (4), લાભ (4), વચ્ચેનો (4), દેવા (4), હિંસક (4), લાલ (4), આવતા (4), દિવસોમાં (4), જેવી (4), રચના (4), સરકારો (4), મુંબઈ (4), લાખો (4), જેલની (4), જરૂરી (4), વાઇસરૉય (4), હિંદ (4), સ્ટેશન (4), ત્રિરંગો (4), રેલવે (4), સ્ટેશને (4), શાંતિ (4), ટ્રેન (4), કરેલા (4), subhashchandra (4), બર્મામાં (4), યુદ્ધની (4), બોઝને (4), થશે (4), શબ્દ (4), હેતુ (4), ગણવામાં (4), આવશે (4), મારફતે (4), લીગ (4), ચર્ચા (4), બીજું (4), મલાયામાં (4), નવું (4), એશિયાના (4), નેતાઓએ (4), પરિષદ (4), હિન્દુસ્તાનીઓને (4), પાછળ (4), ચાલતા (4), જોરદાર (4), લડવું (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), સુભાષબાબુનું (4), પરાક્રમ (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), મારો (4), પરસ્પર (4), આશા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), મળે (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), અંત (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), બદલ (4), કરીએ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), આમંત્રણ (4), ચિંતન (4), શક્ય (4), લાગે (4), ફરક (4), સાચું (4), મૂળભૂત (4), નામે (4), વ્યાખ્યા (4), મુક્ત (4), દોર (4), આધાર (4), સમજવાનો (4), હુમલો (4), હિન્દુસ્તાનની (4), નેતાજીએ (4), ટાપુઓ (4), હકુમતને (4), ૧૯૪૩ના (4), દેશની (4), લાખ (4), ખૂન (4), સાથી (4), મહિનામાં (4), ૧૯૨૪ (4), ૧૮મી (4), પોલીસની (4), this (3), ટિપ્પણી (3), report (3), blog (3), લિંક (3), વિભાગ (3), gandhiji (3), oceanic (3), circle (3), લેખ (3), sengupta (3), satyagraha (3), ઘટના (3), અંતિમ (3), બને (3), મળ્યું (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), કાર્યક્રમ (3), સ્થળ (3), પકડીને (3), સેનગુપ્તા (3), જવાહરલાલ (3), જલિયાંવાલા (3), લેવાયા (3), એમનાં (3), સાહિત્ય (3), ૨૫મી (3), બિહાર (3), સમુદ્ર (3), બિહારમાં (3), પગાર (3), વિરોધમાં (3), મળીને (3), પોલીસને (3), જવાનું (3), ભંગ (3), માટેના (3), પગલે (3), આર્મી (3), ઑફિસર (3), રાહ (3), ઍપ્રિલે (3), કેટલાય (3), ૧૩મી (3), ૧૯૩૧માં (3), કોંગ્રેસનું (3), વિદેશી (3), બીમાર (3), ગામે (3), ધરાસણાના (3), નવસારી (3), શહીદ (3), ચાલતું (3), જાન (3), આપીએ (3), તેમનાં (3), પાછળથી (3), ગુજરાતના (3), નેતૃત્વ (3), સત્યાગ્રહીઓની (3), પાસેથી (3), બેસાડી (3), દેવામાં (3), ચલાવી (3), સંખ્યામાં (3), જેવા (3), જુસ્સો (3), મહિના (3), ચલાવ્યું (3), લાગ્યો (3), સિપાઈઓ (3), ભરી (3), સ્ટ્રેચરો (3), પડ્યાં (3), મેં (3), મોકલ્યા (3), પ્રગટ (3), લાગી (3), કારખાના (3), જગ્યાએ (3), આસપાસ (3), આપવાની (3), વ્યવસ્થા (3), લેવાયાં (3), પહોંચે (3), રહ્યો (3), બનાવવાનું (3), એલાન (3), khudai (3), badshah (3), garhwali (3), uttarakhand (3), ભાગલા (3), પિતા (3), વખત (3), ચાલ્યા (3), કહેતા (3), મોતની (3), જણને (3), નજર (3), ૧૯૪૭ (3), પ્રકાશિત (3), પ્રમુખપદે (3), વાગી (3), ભાગ્યે (3), નિવેદન (3), આપ્યા (3), માની (3), વિશ્વાસ (3), રાખવા (3), સ્થાનિક (3), રોકવા (3), બાળી (3), વર્ષનો (3), વલી (3), લડતા (3), મળતાં (3), મોટું (3), અહિંસાની (3), દીવાલ (3), સીધી (3), ઘણાયે (3), ભેટ્યા (3), લડવા (3), રસ્તામાં (3), પેશાવરમાં (3), સ્થાપના (3), આનો (3), ચાલે (3), જુદી (3), સંસ્થા (3), મિદનાપુર (3), પોલિસ (3), જાન્યુઆરીએ (3), અનેક (3), કર્યાં (3), કરતી (3), મુકાબલો (3), પાંચ (3), કેદ (3), નાગપુર (3), દળો (3), સમર્થનમાં (3), પોલીસનો (3), પોતાને (3), આઠમી (3), કરતો (3), મનોહર (3), મતભેદ (3), વેપારીઓ (3), ફેબ્રુઆરી (3), ૨૮મી (3), પ્રધાન (3), લૉર્ડ (3), ઠેકાણે (3), હુમલા (3), ઉષાબેન (3), જવું (3), નવેમ્બરમાં (3), ગોવાલિયા (3), ટેંક (3), લહેરાવ્યો (3), સેવાઓ (3), દેવ (3), ઐતિહાસિક (3), દીધાં (3), netaji (3), subhash (3), his (3), work (3), translated (3), from (3), gujarati (3), બોઝઃ (3), લેખકઃ (3), પ્રકાશન (3), ૧૯૪૬ (3), રંગૂન (3), પૂર્વમાં (3), લીગના (3), તાબામાં (3), સૈનિકોમાં (3), બેઠકમાં (3), મુખ્યત્વે (3), ભારતમાંથી (3), કંઈક (3), કરવું (3), જાપાનનો (3), ૧૫મી (3), બ્રિટનના (3), મેળવી (3), થાઈલૅંડમાં (3), સ્વાગત (3), સાચી (3), જોશ (3), સ્વાતંત્ર્ય (3), સુભાષબાબુનો (3), જાણે (3), સતત (3), સુભાષબાબુની (3), નવાઝ (3), ટેકો (3), સંપર્ક (3), વધુ (3), વધી (3), જાણતા (3), પાર (3), આત્માની (3), ખરેખર (3), વાર્તા (3), જેથી (3), બરાબર (3), ઈશ્વરનું (3), પૂજા (3), સામગ્રી (3), સમયમાં (3), અપાવી (3), ઊભી (3), હોવો (3), પૃથ્વીની (3), પામશે (3), નું (3), બનેલું (3), જીવ (3), બધાં (3), અનંત (3), ઇતિહાસમાં (3), સંઘર્ષની (3), ઇનકાર (3), ૧૯૨૬ (3), લખ્યું (3), પુનરાવર્તન (3), કરવી (3), બંને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), હિંસાનો (3), તેમનું (3), જર્મન (3), ૧૯૪૨માં (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), સમજી (3), તફાવત (3), આદર (3), તમારે (3), પ્રયત્નો (3), બેઠેલા (3), આદર્શ (3), આનાથી (3), ઘણી (3), ઇચ્છાને (3), તેમનો (3), દુનિયા (3), રાજ્ય (3), રાજ્યો (3), દર્શાવે (3), પુસ્તક (3), સંપ્રદાય (3), ટકી (3), શરૂઆતમાં (3), રહસ્ય (3), હોઈ (3), સત્યના (3), માન્યતા (3), બુરાઈનું (3), અનુભવ (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), કહેવું (3), ઇચ્છીએ (3), વિશેના (3), સારપમાં (3), કામો (3), જાતને (3), સંવાદ (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), નીચે (3), સંબંધ (3), મહત્વ (3), વિચારો (3), સાથેની (3), માને (3), જોતા (3), ૧૯૧૭ (3), સમર્પિત (3), આગ્રહ (3), વિદ્યાર્થી (3), રાઘવન (3), રાજીનામાં (3), ફોજને (3), ટોકિયો (3), વચગાળાની (3), વડા (3), ૩૦મી (3), મહિલા (3), ફોજનું (3), લક્ષ્મી (3), ઝાંસી (3), રાની (3), જુલાઈએ (3), ઓછું (3), બન્યું (3), દળોએ (3), ઇન્દોકા (3), ગાન્જીકા (3), સમજ્યા (3), નંબરે (3), pradesh (3), ભણતા (3), મોરારભાઈ (3), છોડવામાં (3), અવસાન (3), શાહઃ (3), મહેસાણા (3), ગોળીથી (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 197 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), subjects (2), for (2), આવો (2), email (2), address (2), દાંડી (2), ધાર્યું (2), પ્રતિબંધ (2), વર્ષે (2), અધિવેશન (2), મળશે (2), જાપ્તો (2), ખાતું (2), મીટિંગમાં (2), દિલ્હીમાં (2), સ્ત્રીઓની (2), ભાષણ (2), આરોપસર (2), પોલિસે (2), આરોપ (2), પ્રતિબંધિત (2), વહોરી (2), વાંચવાની (2), જમીન (2), સવાલ (2), ઊભો (2), લડાઈમાં (2), વીખેરવા (2), મુશ્કેલ (2), દેતા (2), abbas (2), tyabji (2), government (2), national (2), http (2), pdf (2), autobiography (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), નવજીવન (2), ટ્રસ્ટ (2), 1919 (2), vol (2), maharashtra (2), gujarat (2), સિંહ (2), જાણવા (2), જૂઓ (2), વતની (2), બારડોલી (2), શાળાના (2), શિક્ષક (2), મારથી (2), ૨૩મી (2), જંબુસર (2), ભરૂચ (2), રતિલાલ (2), યરવડા (2), નરહરિભાઈ (2), પંચમહાલ (2), ૧૯૩૨માં (2), ૧૯૩૨ના (2), કેદની (2), આપીને (2), અહમદનગર (2), રણછોડભાઈ (2), લેતા (2), જૂને (2), લાતો (2), કરાડી (2), પ્રાથમિક (2), અંજલિ (2), શહીદોનાં (2), હાલતમાં (2), મૂક્યા (2), ઘરે (2), અમૃતલાલ (2), ઉપાડી (2), કાયદાભંગ (2), થોડો (2), અઢી (2), સરદારી (2), સવારે (2), તેણે (2), લડતમાં (2), મણિશંકર (2), છાવણીઓ (2), કરવાથી (2), ગુજરાતમાં (2), બીજાં (2), રહ્યાં (2), ખેડૂતોએ (2), વલ્લભભાઈનાં (2), એંસી (2), વર્ષનાં (2), ઘૂસી (2), નાખ્યું (2), વાસણો (2), નાખ્યાં (2), મળ્યાં (2), આવવા (2), જતાં (2), ઓછાં (2), લોહી (2), ગણી (2), અમેરિકન (2), સાક્ષી (2), સેન્સરશિપ (2), મિલરે (2), હોવાનું (2), દેવાની (2), નિર્દોષ (2), ઠેકઠેકાણે (2), ટીકા (2), ધકેલી (2), વ્યૂહ (2), એટલું (2), સરોજિની (2), માર (2), કારખાનું (2), જલદ (2), પગલાં (2), non (2), vilolent (2), khitamgars (2), પઠાણોએ (2), રાખ્યું (2), પઠાણ (2), પહોંચાડી (2), મળવાની (2), સુભાષબાબુને (2), સિંઘને (2), હાથે (2), નજરકેદ (2), ચાલ્યો (2), અપાઈ (2), સાથીઓને (2), નોકરીમાંથી (2), બજારમાં (2), ચલાવવાની (2), આત્મકથામાં (2), ઉલ્લેખ (2), આઝાદીના (2), ભૂમિકા (2), કદી (2), ઉત્તર (2), પશ્ચિમ (2), છેક (2), જોડાવા (2), દુઃખી (2), અમને (2), હત્યાકાંડ (2), બાગ (2), હત્યાકાંડની (2), જેવો (2), ઇતિહાસનું (2), જ્વલંત (2), ઉદાહરણ (2), કેટલીયે (2), કોંગ્રેસમાં (2), નહેરુએ (2), રોકી (2), રાવલપીંડી (2), હિન્દુ (2), બખ્તરબંધ (2), સાક્ષીએ (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), લેવાશે (2), વચનો (2), ખિદમતગારની (2), નાખવાનું (2), અંગ્રેજોએ (2), સૈનિકે (2), ખાનને (2), વીંધી (2), દઈને (2), પ્રતિજ્ઞા (2), હથિયાર (2), સેનાએ (2), હિન્દુઓ (2), મિલાવીને (2), આમાં (2), બાજુએ (2), કુરાન (2), ૬ઠ્ઠી (2), ખાને (2), થવાનું (2), મુલાકાત (2), પ્રભાવિત (2), છોડીને (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), વિચારોના (2), ભાઈ (2), સાહેબ (2), ૧૯૩૭ (2), છેડે (2), આવેલા (2), પેઢીઓ (2), મિત્ર (2), હોમી (2), બદલો (2), નિયમો (2), ગફ્ફાર (2), આંદોલનના (2), ઑક્ટોબરમાં (2), ભયંકર (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), સરકારની (2), સૂતાહાટા (2), મુલ્કી (2), કેસો (2), વિષયો (2), ૨૯મી (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), પચાસ (2), વાહિની (2), સભ્યો (2), સામેની (2), રેલવેની (2), યુક્ત (2), સશસ્ત્ર (2), મોકલીને (2), જિલ્લાની (2), વિસ્તારમાં (2), લેવાનું (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), હજારની (2), ગામોમાં (2), સરહદે (2), લોહિયા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), કરનારા (2), પ્રિય (2), પરિવર્તન (2), બાતમી (2), આવતાં (2), લક્ષ્ય (2), ખેડૂતો (2), ફાટી (2), સુધીમાં (2), કાયદા (2), બોંબ (2), અપીલ (2), દબાવી (2), ઉતારી (2), જનતાને (2), મોત (2), નવાં (2), સ્થળોએ (2), પડતા (2), ચોકીઓ (2), સદંતર (2), ઝવેરી (2), અવાજમાં (2), બચવા (2), પાડ્યું (2), પડતાં (2), નેતાઓની (2), મેદાનમાં (2), એકઠા (2), સંભાળી (2), ઠેરઠેર (2), બચાવવા (2), પડ્યો (2), દસમીએ (2), તાર (2), કાપી (2), સળગાવી (2), શહેરોમાં (2), સરકારનો (2), જવાના (2), વર્કિંગ (2), કમિટી (2), સંગઠન (2), ગુજરાતની (2), બનાવાયું (2), ઊભા (2), લેવાનો (2), યંગોન (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), બેઠક (2), સત્તાવાર (2), સિંઘના (2), ina (2), કમાંડર (2), મૂકીને (2), સંમત (2), સૌનો (2), ગાંધીએ (2), સ્વામી (2), વિચારવું (2), બનાવવાનો (2), કાઉંસિલના (2), પ્રયત્ન (2), જાપાનમાં (2), માગતી (2), રાજકારણમાં (2), બેંગકોકથી (2), વિનંતી (2), સિંગાપુરમાં (2), પ્રતિનિધિઓ (2), રાઘવને (2), સંભાળ્યું (2), સમજાવ્યો (2), ભારતને (2), મુદ્દા (2), યોગ્ય (2), ફેબ્રુઆરીએ (2), મિલિટરી (2), હેડ (2), દુશ્મન (2), માગે (2), દેશોમાં (2), માગ્યો (2), હિન્દી (2), અધિકારીઓ (2), ભારતીયોના (2), અંગે (2), હકીકત (2), દેખાડી (2), લીગની (2), સાથીઓએ (2), ધારણા (2), થોડા (2), ક્રાન્તિકારીઓ (2), બાજુથી (2), વિરાટ (2), મેળવતા (2), ઉત્સાહથી (2), સંકળાયેલો (2), એકબીજા (2), કિલ્લામાં (2), બચાવ (2), વિશ્વને (2), ઘેરી (2), સાંભળવા (2), અવાજ (2), વાક્ય (2), લગભગ (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), સાબિત (2), સામ્રાજ્યના (2), ઓછી (2), મારું (2), સારી (2), જાગૃત (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), અસાધારણ (2), તરફથી (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), માર્ગો (2), ખોલી (2), દેશભક્ત (2), સંકુચિત (2), અર્થમાં (2), ઇચ્છા (2), જેટલો (2), વ્યાપક (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), બનાવવાની (2), માણસમાં (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), જૂનું (2), પ્રતિનિધિત્વ (2), જેની (2), વિસ્તરે (2), ઉપરોક્ત (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), આવાં (2), વિયેતનામ (2), પ્રથમ (2), કેથોલિક (2), નાખ્યા (2), વ્યવસ્થામાં (2), અમારી (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), મિત્રો (2), પ્રખ્યાત (2), ૧૯૨૮ (2), જીવનભર (2), ભોગ (2), બનેલા (2), સમયે (2), કર્તવ્ય (2), પોલિશ (2), ત્રાસ (2), ૧૯૪૩માં (2), શકતી (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), બલિદાન (2), ૧૯૪૦માં (2), ગુલામ (2), અધિકારીઓને (2), રહેવું (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વધીને (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), સ્થાપિત (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), વિસ્તાર (2), સમુદ્રના (2), ગુનો (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સર્વોચ્ચ (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), અર્થઘટન (2), દુનિયાને (2), વસાહતી (2), અંદરથી (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), બંધારણ (2), કાયદેસરતા (2), કરવાના (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), લાવવામાં (2), કડી (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), મેળવવાનો (2), રાષ્ટ્ર (2), પરિણામે (2), ઘણીવાર (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), મતે (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), સારો (2), મહત્વનો (2), વકીલો (2), પાનું (2), ૧૯૨૦ (2), નૈતિકતાના (2), ક્ષેત્રમાં (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), તેવું (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કટિબદ્ધ (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), વસ્તુ (2), સ્થિત (2), બોલવા (2), ૧૯૨૭ (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), વચન (2), મુદ્દો (2), માથે (2), ચડી (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), કરતું (2), દલીલ (2), લેનારા (2), બુરાઈની (2), સૂત્રો (2), વર્તમાનમાં (2), વર્તમાન (2), સારાં (2), જોવાની (2), અમર (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), આવું (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પગલું (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), રાખ્યો (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), અતિશય (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), બનાવેલી (2), દર્શન (2), જવાની (2), જીવનને (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), પ્રકારના (2), રાજકારણની (2), થતી (2), ઊંડી (2), કૉલેજમાં (2), અધ્યાપન (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), ઑક્ટોબરે (2), વ્યાખ્યાન (2), કાઉંસિલની (2), રાજીનામું (2), અફસરો (2), મલાયાના (2), ક્યાંય (2), ફોજનો (2), શકાશે (2), જબ્બર (2), નિકોબારમાં (2), જાપાનીઓ (2), બર્માની (2), સરકારનું (2), કેન્દ્ર (2), નજીક (2), માર્ચમાં (2), સોંપ્યા (2), સૈન્યે (2), અધીન (2), તોજોએ (2), ઑક્ટોબરની (2), ૨૧મીએ (2), ભાષણમાં (2), રેજિમેન્ટ (2), બહારથી (2), ઊભું (2), ક્રાન્તિની (2), રાષ્ટ્રો (2), વાતો (2), જાતે (2), લીગનું (2), ઊમળકાભેર (2), નામની (2), દરખાસ્ત (2), લેવાયો (2), માટેની (2), પગપાળા (2), ચિર (2), વિદાય (2), ફર્યા (2), ૧૯૪૫ (2), સેના (2), દૃઢતાથી (2), મલાયા (2), સાધનસામગ્રીની (2), સ્વાતંત્ર્યવીરો (2), નવા (2), વળતો (2), મોરચે (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), હવાઈ (2), તાકી (2), માર્યો (2), ત્રીજા (2), છૂટવાની (2), ચેતવણી (2), થતાં (2), બર્મામાંથી (2), સ્થાનિકની (2), ત્યાંના (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), chhattisgarh (2), rajasthan (2), delhi (2), haryana (2), punjab (2), himachal (2), આલ્ફાબેટ (2), અનામી (2), નામો (2), બાકી (2), indianfolklore (2), kushal (2), konwar (2), પ્રાણ (2), વિદ્યાર્થીઓએ (2), વિનોદ (2), અમદાવાદના (2), વીખેરી (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), ઑક્ટોબર (2), દેસાઈઃ (2), વડોદરા (2), ઝંડા (2), અમાનુષી (2), ડાકોર (2), વિગતો (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), સૂરતના (2), મહેતાઃ (2), મનુભાઈ (2), મગનભાઈ (2), અત્યાચાર (2), કુમારી (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), અત્યાચારોને (2), ફાંસી (2), આસામના (2), દીપક (2), ધોળકિયા (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, 139, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, ક્રમાંકન, yatindra, nellie, કૂચથી, ચક્રના, પ્રકરણના, સૂચિ, લેવાતા, કોંગ્રેસનો, ક્યાં, ખાનગી, ગોઠવ્યો, સાંજે, વાગ્યે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, ભરીને, બેફામ, પકડાઈ, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, અમૃતસરમાં, બાગની, દિલ્હીની, પત્ની, અરુણા, આસફ, અલીએ, રાજદ્રોહના, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, ઍપ્રિલની, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, બનાવ્યો, ઘણાએ, મેયર, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, કરની, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, સાફ, ચોકીદારોને, જાસૂસ, ભાગલપુર, બીહપુરની, રોજેરોજ, ટોળે, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, રાજેન્દ્રબાબુ, બિહારના, ઘૂસવા, ચોકીદારું, 100years, upi, sta_1930, html, does, anyone


Text of the page (random words):
માં ઉમાકાન્ત કડિયાને અસંખ્ય ગોળીઓ વાગી અને એ મૃત્યુને વર્યા ૩૭ વિનોદ કિનારીવાલાઃ જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ એ કૉલેજમાં ભણતા હતા વિદ્યાર્થીઓએ ૧૦મી ઑગસ્ટે કૉલેજના પ્રાંગણમાં જ ભારત છોડો આંદોલન માટે એક સભા રાખી એ વખતે પોલીસનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ત્યાં પહોંચી ગયો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો પોતાની ટુકડીને આદેશ આપ્યો વિનોદ કિનારીવાલાનું એમાં મૃત્યુ થયું ૦૦૦ આ સાથે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ હોમી દેનારા સૌ નામી અનામી શહિદોને અંજલીરૂપ આ શ્રેણીનો અંત આવે છે ૩૪ મહિનાની આ પાવક યાત્રામાં આપ સૌ સાથે રહ્યા અને મને સહન કર્યો તે માટે સૌનો આભારી છું હજી ઘણાયે શહીદો એવા હશે જેની માહિતી મને મળી નથી આ ચૂક માટે આપણા એ વીર પૂર્વજોનો ક્ષમાપ્રાર્થી છું આપણે બધા શહીદો સમક્ષ નતમસ્તક છીએ ૦૦૦ આ લેખ માટેની સંદર્ભ સામગ્રી ૧ કુશલ કુંવર kushal konwar અને indianfolklore org ૨ dictionary of martyrs india s freedom struggle 1857 1947 vol iii government of india released on 19 march 2019 ભારત સરકારે પ્રકાશિત કરેલી ઉપરોક્ત ગ્રંથમાળા ચાર ભાગ છ પુસ્તક બહુ ઉપયોગી છે આ લેખ આ ગ્રંથમાળાના ત્રીજા ભાગને આધારે તૈયાર કરેલો છે પરંતુ આ ગ્રંથમાળામાં શહીદોનાં નામ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને સંકલિત કરાયાં છે એટલે દરેકને ઘટના પ્રમાણે અલગ પાડવાનું ભગીરથ કાર્ય છે આથી ઇતિહાસની આ દરેક ઘટનામાં શહીદોનો અલગ સંગ્રહ તૈયાર કરવાની જરૂર છે સદ્ ભાગ્યે આ ગ્રંથોના ઍડીટર સંપૂર્ણતાનો દાવો નથી કરતા એટલે બીજા પણ અનામી શહીદો હોઈ શકે છે ગુજરાતની બાબતમાં પણ નામો બાકી રહી ગયાં હોય એ શક્ય છે સ્રોતઃ નીચે અલગ અલગ ગ્રંથોની લિંક આપી છે એમના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે volume 1 part i delhi haryana punjab and himachal pradesh 1857 1919 1 06 mb volume 1 part ii delhi haryana punjab and himachal pradesh 1920 1947 1 22 mb volume 2 part i up uttarakhand mp chhattisgarh rajasthan and j k 1857 1947 1 35 mb volume 2 part ii up uttarakhand mp chhattisgarh rajasthan and j k 1857 1947 1 34 mb volume 3 maharashtra gujarat and sind 1857 1947 1 14 mb volume 4 bengal bihar jharkhand odisha assam arunachal pradesh manipur meghalaya mizoram nagaland and tripura 1857 1947 1 71 mb like loading author dipak dholakia posted on 17 03 2025 16 03 2025 categories martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of 1942 martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 68 martyrs of 1942 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 સુભાષબાબુનું પરાક્રમ ૪ આઝાદ હિન્દ ફોજની લડાઈ સુભાષબાબુની ચિર વિદાય આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં હવે યંગોન ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે આંદામાન નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા જાપાનમાં તો હતા જ પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા મલાયા સિંગાપુર વિયેતનામ બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો એનું નિશાન ઇમ્ફાલ હતું જાપાને ૭૦ ૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬ ૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું સામે પક્ષે બ્રિટનના દળમાં ગોરખાઓ બીજા ભારતીયો વગેરે મળીને ૧ ૨૦ ૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું ચારે બાજુ બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી તારા પર ગોળી વેડફાય નહીં એવા ભાવ સાથે તલવાર કાઢી બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ ઇન્દોકા ગાન્જીકા સહગલ ઇન્દોકા નો અર્થ તો સમજ્યા અને કહ્યું ઇન્દોકા યસ ગાન્જીકા નો તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો સહગલે વળતો મુક્કો માર્યો પણ પછી જાપાની બોલવા લાગ્યો કે નિપ્પોન પહેલા નંબરે જનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે હવે સહગલ સમજ્યા કે ગાન્જીકા એટલે ગાંધીનો માણસ એટલે કે હિન્દુસ્તાની એમણે હા પાડી પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં ઇમ્ફાલ ભણી કૂચ ૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો બોઝ અને ગાંધી બ્રિગેડો ઍક્શન માં હતી અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ મોરે સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો ત્યાંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫ ૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ સી ચૅટરજીની નીમણૂક કરી દરમિયાન ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી વરસાદ અને દગાખોરી પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી એ ફરી સંગઠિત થવા લાગ્યાં ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો બીજી બાજુ આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એને હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજને સાધનસામગ્રીની ખેંચ હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી જો કે ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છે એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો ચલો દિલ્હી પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા એમણે મોરચા પર લડનારાઓથી અલગ સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા ચલો દિલ્હી અને ખૂન ખૂન ખૂન ઘરઆંગણા માટે એમના નારા હતા કુલીય ભરતી અને કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર બીજા હુમલાની તૈયારી નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી સિંગાપુર મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી આ દળોએ પહેલાં જનરલ એન એસ ભગત એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ પ્રેમ કુમાર સહગલ અને કર્નલ એસ એમ હુસેનને સોંપાઈ આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી મેજર મદાન મેજર રિયાઝ મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા આમ છતાં મેજર જનરલ શાહ નવાઝ ખાન કર્નલ પ્રેમ કુમાર સહગલ કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ અર્શદ કર્નલ હુસેન મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હેં આઝાદી દૂંગા નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ અંત આવ્યો અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો 000 સંદર્ભઃ ina saga by sardar ram singh rawal publication date not available the forgotten army by peter ward fay the university of michigan press https www livehistoryindia com history daily 2020 03 25 battles of imphal kohima a time to heal https idsa in system files jds jds_8_3_2014_hemantkatoch pdf સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા like loading author dipak dholakia posted on 03 03 2025 16 03 2025 categories martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 સુભાષબાબુનું પરાક્રમ ૩ સુભાષબાબુ સુકાન સંભાળે છે સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્ ભાવનું વાતાવરણ રચાયું ૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન સિંગાપુર ના ગેકીજો મૂળ નામ કૅથે થિએટર માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને દેશસેવક સુભાષબાબુ ના નામની દરખાસ્ત મૂકી દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર ઇન ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ભારત છોડો આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે સુભાષબાબુએ દેશની આરઝી હકુમત હંગામી સરકાર ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ઝાંસી કી રાની રેજિમેન્ટ બની આરઝી હકુમત ૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી આંદામાન નિકોબારમાં આરઝી હકુમતની સત્તા ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો વડા પ્રધાન જનરલ ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2012/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2012/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2012/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2012/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2011/12/" Verify

Verified site has: 202 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-202


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 200
server nginx
date Thu, 13 Aug 2026 17:55:12 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/1yJFz>; rel=shortlink
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=706.0

Meta Tags

title=""
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મારી બારી"
property="og:description" content="દીપક ધોળકિયા"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="દીપક ધોળકિયા"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size97238
load time (s)0.947582
redirect count0
speed download102680
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"