If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2012/10 - 2012.

site address: wallsofignorance.wordpress.com/2012/10 redirected to: wallsofignorance.wordpress.com/2012/10

site title: 2012...

Our opinion (on Monday 17 August 2026 18:35:02 UTC):

website (probably) only for adults * website (probably) only for adults ! YELLOW status (not for everyone) - not for everyone
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=6 posts published by Dipak Dholakia during October 2012;

Headings (most frequently used words):

છે, dwarka, દ્વારકા, અને, કૃષ્ણની, હોય, http, krishna, of, છું, કે, નથી, com, તે, આપણે, and, in, શ્રી, ડૉ, એમની, underwater, org, www, છીએ, પણ, books, 2012, on, લેખ, dipak, શ્રેણી, બહુ, જે, એમણે, આગળ, હું, આપ, એમના, તો, થાય, recent, gaur, sundaresh, sila, tripati, page, mail, asgaur, darya, nio, પુરાતત્વ, રામાયણ, પ્રાચીન, શકાય, search, મેઇલ, સંદેશ, dholakia, spam, blocked, મહત્વની, કૉમેન્ટ, મળી, મૂકું, વોરા, બન્યા, તેઓ, એમને, લખ્યું, પરથી, મેં, સૌ, વિનંતિ, સમય, શ્રેણીને, સુધી, મળશે, ત્યારે, forwarded, message, from, vora, gmail, date, oct, paresh, vaidya, 21, સાથે, બની, જતું, ને, આભાર, સંદર્ભ, ancient, study, based, national, institute, paula, goa, 403, 004, vol, at, explorations, by, htm, માનું, આપણી, આપણા, બાબતમાં, આપણું, એમ, રામ, સમયને, આમ, દ્વારકાના, કરી, નક્કી, થઈ, શકે, હસમુખ, અથવા, દેવી, google, co, id, pg, pa343, lpg, dq, saindhava, source, bl, ots, sig, hl, en, sa, ei, pa38, મહિનો, ઓક્ટોબર, can, we, hear, mahabharata, sounds, today, આજે, મહાભારતના, અવાજો, સાંભળી, ૐકાર, ex, marine, archaelogy, chief, comments, series, દ્વારા, પોસ્ટનો, મેળવો, તાજેતરના, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, મિત્રો, પર, એક, જુદી, પોસ્ટ, તરીકે, કરનારા, કમલેશ, એસ, આર, રાવની, નિવ્રુત્તિ, પછી, nioના, મરીન, આર્ક્યોલૉજી, વિભાગના, વડા, ગુજરાતી, કચ્છના, પુમ્પુહાર, વગેરે, સ્થાનોની, શોધમાં, ભૂમિકા, રહી, મારા, મિત્ર, પરેશ, વૈદ્યે, લેખની, લિંક, મોકલાવી, તેનો, જવાબ, આપ્યો, તેના, જણાશે, સાયન્સ, કેટલું, વધી, ગયું, ૨૦૦૫, સુધીના, સંદર્ભો, લીધા, હતા, એનાથી, મને, કઈં, શક્યું, એના, પછીના, પ્રયાસોનો, સંકેત, આપે, વોરાસાહેબને, વતી, કરૂં, ફાળવીને, અપડેટ, કરવા, માટે, અનુકૂળતાએ, મોકલે, ત્યાં, બંધ, થતી, જ્યારે, વધશે, નીચે, એમનો, યથાવત્, છુઃ, kamlesh, khvora, tue, 23, 19, 13, 42, 0530, subject, re, new, post, to, prvaidya, મારી, બારી, comment, reply, wordpress, sun, 16, 15, 26, 0000, dr, વોરાસાહેબ, સંમત, કોઇએ, કહ્યું, ગૉસ્પેલ, ટ્રુથ, એટલે, હમણાં, તેને, અંતિમ, માનવા, સૌનો, સહકાર, સત્યની, શોધ, ચાલુ, રાખીશું, જ્ઞાનના, રસ્તે, જૂનો, ભાર, ડગલે, પગલે, છોડતા, જવાનું, જરૂરી, જેથી, ખરેખર, જ્ઞાન, પ્રાપ્ત, હળવા, ફૂલ, રહીએ, સામગ્રીઃ, archaeological, investigationsby, oceanography, dne, india, migration, diffusion, issue, number, 2005, 56, 72, an, harbour, the, current, science, 86, no, 10, may, 2004, 1256, 1260, special, section, cultural, heritage, surroundings, okha, mandal, gudigar, bandodker, man, environment, xxv, 2000, 67, 74, ocenography, dona, dwarkadhish, submerged, aspx, hinduwisdom, info, dwaraka, xxxxxxxxxx, સારો, આવકાર, આપવા, બદલ, વાચક, મિત્રોનો, સૌના, પ્રતિભાવો, દેખાયું, જાણવા, માગીએ, ભલે, નવી, જાણકારી, મળે, વર્ષો, જૂની, માન્યતાઓ, સામે, પ્રશ્નચિહ્ન, ઊભું, કરતી, આને, સારી, નિશાની, ખાસ, કરીને, ધર્મગ્રંથોની, દૃષ્ટિબિંદુ, સ્પષ્ટ, હોતું, એમાંનાં, મુખ્ય, પાત્રો, અતિ, માની, લેતા, હોઈએ, તેમ, છતાં, એમાં, આવતાં, વર્ણનો, કાળનું, ચિત્ર, રજુ, કરે, કેમ, વિચારતા, ઐતિહાસિક, પાત્ર, કથા, રહેવા, ખાવાપીવા, પહેરવા, ઓઢવાના, સંયોગો, અનુરૂપ, રામાયણમાં, વર્ણિત, પ્રાસાદોમાં, રહેતા, માનીને, સમયની, વધારે, નજીક, લાવી, દઈએ, વાત, તરફ, ધ્યાન, વિચારવાની, રીતમાં, વિસંગતિ, પેદા, દ્વારકાની, આવી, ભ્રાન્તિઓનો, શિકાર, કૃષ્ણના, સમયથી, અલગ, મૂળ, ક્યારે, હતી, જો, કૃષ્ણનો, પુસ્તકની, પ્રસ્તાવનામાં, સાંકળિયાએ, માન્યતાઓનું, સમર્થન, ખંડન, કરવામાં, શી, રીતે, ઉપયોગી, દર્શાવ્યું, ઉત્તાનપાદ, પગ, ઊંચો, કરેલી, નગ્ન, માતૃકા, ત્રિપુરાસુરની, નગરી, નગરીનું, પુરાતત્વની, દૃષ્ટિએ, મૂલ્યાંકન, કર્યું, અહીં, મહાભારત, હરિવંશ, પુરાણમાં, મળતા, વર્ણન, પુરાતત્વના, ખોદકામ, દરમિયાન, મળેલા, પુરાવાઓની, તુલના, સાંકળિયાના, પુસ્તક, ઉપરાંતના, indianetzone, 55, maitraka_dynasty, gujarati, rulers_of_gujarat, asp, wk4_ich_g1ec, dynasty, 4_v85gzq7t, aa2mwaipz_ib0cyetwoozd260uk, rbjvukvaaonsrafyiyggdw, sqi, ved, 0cdmq6aewag, onepage, 20dynasty, false, gzrlgznzeoec, maitraka, temples, bhmxzifeqe, nqlfnxmum8leiivm, darxelzobs, 5hjv,

Text of the page (most frequently used words):
અને (139), હોય (67), દ્વારકા (62), એટલે (44), નથી (39), 2012 (36), આપણે (35), માટે (34), #ઓક્ટોબર (31), થાય (31), શકે (31), નવેમ્બર (29), બહુ (29), અવાજ (29), કરી (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), પરંતુ (28), શકાય (28), કોઈ (28), સપ્ટેમ્બર (27), અહીં (27), પહેલાં (27), પછી (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), હતા (26), સાથે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), મળે (24), સમય (24), જાય (24), વર્ષ (23), નીચે (23), મળ્યાં (23), ફેબ્રુવારી (22), 2015 (22), સુધી (22), ખોદકામ (22), વધારે (21), ત્યાં (21), dwarka (20), હતું (20), મળ્યા (19), આવી (19), 2013 (18), 2022 (18), સાંકળિયા (18), હતી (18), અથવા (18), નહીં (18), રીતે (17), હશે (17), એની (17), 2011 (16), બધા (16), લંગરો (16), એમાં (15), પુરાતત્વ (15), કરતાં (15), વાત (15), 2014 (14), કહે (14), હડપ્પા (14), હતો (14), ડૂબી (14), મોજાં (14), એના (14), બેટ (14), 2025 (13), બીજી (13), છતાં (13), પ્રાચીન (13), જોવા (13), પાસે (13), મળી (13), દ્વારકાના (13), આગળ (13), દ્વારકામાં (13), એને (13), નક્કી (13), આપણા (13), dipak (12), ગયા (12), મંદિર (12), પુરાવો (12), કારણ (12), કૃષ્ણની (12), દ્વારકાની (12), આપણી (12), ત્યારે (12), એનો (12), જુદા (12), અવાજો (12), krishna (11), મળ્યો (11), હતાં (11), પરથી (11), અનુમાન (11), હવે (11), છીએ (11), તેમ (11), સમુદ્રી (11), સમુદ્રમાં (11), બારીઃ (11), આજે (10), વગેરે (10), જોઈએ (10), એમની (10), છું (10), શંખો (10), કામ (10), સાંકળિયાએ (10), એમના (10), થયું (10), કરે (10), કરવામાં (10), એમને (10), જ્યારે (10), રહી (10), તમે (10), com (9), મારી (9), dholakia (9), લેખ (9), અવશેષ (9), આનો (9), વિશે (9), મહાભારતના (9), કરીને (9), એમણે (9), સામે (9), પડે (9), ઠીકરાં (9), તરીકે (9), ઉપયોગ (9), હવા (9), martyrs (8), freedom (8), struggle (8), and (8), પહેલી (8), સૌથી (8), મળેલા (8), અવશેષો (8), આજથી (8), ખાસ (8), ઉપર (8), તેઓ (8), જૂની (8), ઉપરાંત (8), કર્યું (8), સ્થળે (8), જગ્યા (8), આથી (8), શ્રી (8), બની (8), આવે (8), થયો (8), હજાર (8), આવ્યો (8), અમુક (8), પ્રકારનાં (8), the (8), મેં (8), સાંભળી (8), like (7), this (7), uncategorized (7), indian (7), દ્વારા (7), http (7), પહોંચી (7), માત્ર (7), દ્વારકાને (7), કહી (7), લગભગ (7), દૂર (7), હોઈ (7), હું (7), દરમિયાન (7), ખડક (7), કેમ (7), શું (7), મૂળ (7), પેદા (7), ક્યાં (7), ફરી (7), વચ્ચે (7), કઈં (7), અર્થ (7), બારી (6), નવી (6), categories (6), posted (6), author (6), loading (6), હોવા (6), હોવાનું (6), સૈકામાં (6), કૃષ્ણના (6), બીજા (6), મંદિરના (6), દ્વારકાનો (6), લાગે (6), ગોળ (6), આની (6), માટીનાં (6), ફુટ (6), અહીંથી (6), વસ્તુઓ (6), વર્ણન (6), એવા (6), નોંધ (6), તેનો (6), નગરી (6), સ્પષ્ટ (6), માની (6), પાછા (6), આના (6), આવાં (6), મીટર (6), પાણી (6), બહાર (6), પુરાતત્વીય (6), લંબચોરસ (6), અર્ધગોળાકાર (6), માધ્યમ (6), શરૂ (5), કરો (5), ટિપ્પણીઓ (5), રહ્યું (5), blog (5), શોધો (5), www (5), મંદિરો (5), સમજી (5), બાજુ (5), ઉલ્લેખ (5), કરતા (5), મળ્યું (5), તેને (5), નીકળી (5), બધાં (5), વિચાર (5), કાળ (5), હોવી (5), આવ્યા (5), કદાચ (5), આવ્યું (5), સ્થળ (5), જમીન (5), રામાયણ (5), અલગ (5), નજીક (5), કરેલા (5), યાદ (5), ત્યાંથી (5), સમુદ્ર (5), પ્રમાણે (5), થતો (5), તમને (5), મુદ્રા (5), રહે (5), એવી (5), મળેલાં (5), આમાં (5), એમનો (5), કિલ્લા (5), બાંધકામો (5), કેટલાંક (5), તેમાં (5), બાંધકામ (5), નમૂના (5), org (5), may (5), મને (5), કહ્યું (5), સાચવી (5), વીજ (5), ચુંબકીય (5), યાંત્રિક (5), મોજું (5), wordpress (4), have (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), search (4), books (4), હસમુખ (4), સાંકળિયાના (4), જરા (4), ભારતમાં (4), બૌદ્ધ (4), લોથલ (4), માનવું (4), જોઇએ (4), સ્થાન (4), આપણને (4), સવાલ (4), આવા (4), આધાર (4), જવાબ (4), આપે (4), કાળમાં (4), ઐતિહાસિક (4), એમનું (4), બીજો (4), કાળનું (4), સ્થળેથી (4), ખરેખર (4), પાયા (4), લાલ (4), કરીએ (4), જરૂર (4), ચાલે (4), વસાહત (4), જોયું (4), આસપાસ (4), જેથી (4), કારણે (4), ખ્યાલ (4), જશે (4), કથા (4), સારી (4), ચિત્ર (4), શ્રીકૃષ્ણ (4), અન્ય (4), લેખમાં (4), ચર્ચા (4), શકીએ (4), ઉત્તરવર્તી (4), સમુદ્રની (4), ગયો (4), જેવી (4), આટલું (4), વિવરણ (4), પડશે (4), પહેલા (4), ઘરની (4), વખતે (4), શક્ય (4), જતાં (4), ખોદતાં (4), રેતી (4), એનાથી (4), ભાગ (4), આખા (4), વળી (4), ગોળાકાર (4), કિલ્લો (4), ખોજ (4), એવું (4), બન્ને (4), જૂના (4), લંગર (4), તેના (4), underwater (4), based (4), કર્યો (4), વખત (4), કઈંક (4), વ્યવસ્થા (4), જાઓ (4), સંભળાય (4), શકો (4), તરંગ (4), કણો (4), બધે (4), નામ (3), other (3), પસંદ (3), લિંક (3), india (3), સંદેશ (3), સંદર્ભ (3), ત્રીજી (3), ઊંડે (3), અતિશય (3), ખોદકામમાં (3), જૂનો (3), મોહેં (3), દડો (3), ધર્મ (3), સામૂહિક (3), ધર્મમાં (3), નહોતું (3), પાછળથી (3), નાના (3), ચોથા (3), વાર (3), દ્વારકાધીશ (3), આધારે (3), કહેવા (3), આપી (3), પાંચમી (3), અંત (3), સદી (3), કિલોમીટર (3), રાજા (3), કિનારે (3), ચાલુ (3), ઘરના (3), બંગડીઓ (3), સંસ્કૃતિના (3), સમૃદ્ધ (3), ગીતા (3), કરતો (3), મકાન (3), પાયો (3), બંધાયું (3), મોટી (3), મહત્વ (3), સાંકળિયાની (3), થતું (3), મંદિરની (3), બીજું (3), ઓછી (3), શોધી (3), વસ્તી (3), બધી (3), અનુમાનો (3), સમયની (3), પુરાતત્વશાસ્ત્રી (3), એવો (3), સમર્થન (3), ઉપયોગી (3), દૃષ્ટિએ (3), બાબતમાં (3), બન્યા (3), કૃષ્ણનો (3), આભાર (3), માનું (3), જાણવા (3), કરતી (3), આપણું (3), હોઈએ (3), રજુ (3), અનુરૂપ (3), રહેતા (3), દઈએ (3), જતું (3), tags (3), પ્રાચીનતા (3), રાજ્ય (3), હમણાં (3), ૧૯૬૩માં (3), વિકાસ (3), સુરકોટડા (3), સૌરાષ્ટ્ર (3), જાતે (3), મદદ (3), એકસો (3), પછીનાં (3), ઈસુ (3), ૩૫૦૦ (3), વર્ષથી (3), માંડીને (3), પહેલાંના (3), શહેરો (3), શબ્દો (3), દેશમાં (3), પહેલો (3), સાબીત (3), મહત્વની (3), લોકો (3), જૂનાં (3), કાં (3), પહેલાંની (3), ઘણા (3), નાની (3), જ્યાં (3), ત્રીજા (3), આપ્યો (3), શહેરોમાં (3), દેખાડે (3), ઘણી (3), ઉપરના (3), વસ્તુ (3), પુરાતત્વવેત્તાઓ (3), જગ્યાએ (3), વિસ્તારમાં (3), આવતો (3), બીજાં (3), જોતાં (3), દીવાલો (3), માં (3), આકાર (3), હડપ્પાકાલીન (3), દ્વારકામાંથી (3), પછીના (3), દાખલા (3), ચોરસ (3), સંકેત (3), જુદી (3), નિશાન (3), ઇંટર (3), ટાઇડલ (3), ઝોનમાં (3), વિસ્તાર (3), શબ્દ (3), જરૂરી (3), ઝોન (3), તફાવત (3), વધી (3), સહેલું (3), પરની (3), માહિતી (3), marine (3), national (3), institute (3), mail (3), asgaur (3), darya (3), nio (3), recent (3), gaur (3), sundaresh (3), sila (3), tripati (3), page (3), થયેલા (3), મળશે (3), મારા (3), વૈજ્ઞાનિક (3), જેવા (3), કૃષ્ણ (3), માનીએ (3), શોધ (3), પ્રયાસ (3), લખ્યું (3), વિનંતિ (3), from (3), બરાબર (3), મોટા (3), ભારતીય (3), શંખ (3), અંતિમ (3), paresh (3), vaidya (3), not (3), gmail (3), information (3), can (3), શ્રેણી (3), પરેશ (3), ૐની (3), હવાના (3), અવાજને (3), હવામાં (3), ધક્કો (3), મારે (3), ઠેકાણે (3), ધાતુની (3), site (2), વેબસાઇટ (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 345 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), about (2), for (2), આવો (2), email (2), address (2), મેઇલ (2), google (2), pa38 (2), lpg (2), source (2), ots (2), sig (2), pa343 (2), saindhava (2), htm (2), પુસ્તક (2), હજી (2), લઈએ (2), પ્રાપ્ત (2), જૂનામાં (2), પ્રભાવ (2), જેમ (2), હિન્દુ (2), મોટાં (2), છેઃ (2), નાનાં (2), હરિવંશમાં (2), મંદિરનો (2), જૂનું (2), આપવા (2), મનાય (2), પોતે (2), આવું (2), સાતમી (2), થયેલાં (2), સાતમા (2), મૂકે (2), માનવા (2), મૈત્રકો (2), સૈંધવો (2), જાણી (2), ૧૭૦૦ (2), શહેરની (2), મૈત્રક (2), શરૂઆત (2), આરબ (2), જામનગર (2), પશ્ચિમ (2), સમયમાં (2), આમલક (2), નગરીને (2), માને (2), ચોથી (2), કાળી (2), વાસણો (2), સુંદર (2), લાગશે (2), કેટલું (2), એકની (2), ચાલો (2), છઠ્ઠી (2), પહોંચ્યા (2), જમીનદોસ્ત (2), પથ્થરના (2), લાગ્યો (2), શંખોની (2), એનું (2), જેટલી (2), ગયું (2), સાધનો (2), શબ્દોમાં (2), ઠાકરને (2), સિક્કા (2), મહત્વનું (2), હમણાંની (2), તેવી (2), સાચું (2), ઘટનાની (2), ઊંચું (2), ઘરો (2), મધ્યવર્તી (2), જઈએ (2), થતી (2), કુદરતી (2), ઊભી (2), ચડ્યા (2), સામાન્ય (2), દેવી (2), ઊંચો (2), પુરાતત્વની (2), તુલના (2), સમયને (2), ક્યારે (2), વાચક (2), સૌના (2), ભલે (2), વર્ષો (2), ઊભું (2), અતિ (2), આવતાં (2), વિચારતા (2), રામ (2), તરફ (2), શ્રેણીને (2), સારો (2), ખોદકામનો (2), પુરાતત્વે (2), આપ્યું (2), લગામ (2), લોહયુગમાં (2), આવીએ (2), અમારી (2), આટલો (2), સંકળાયેલાં (2), સ્થળો (2), શાસ્ત્રીય (2), વિજ્ઞાનનો (2), દ્વારકાનાં (2), નગરો (2), રાજસ્થાનમાં (2), ગુજરાતમાં (2), સ્થળોએથી (2), જ્ઞાન (2), ચાલતા (2), શહેરોની (2), શહેરનો (2), હોવાના (2), ઉલ્લેખો (2), નામના (2), ડુબાડનારી (2), ત્સુનામી (2), જોઈ (2), સપાટી (2), આજના (2), પાંચ (2), વર્ષના (2), પાછી (2), બનવાજોગ (2), ઘણાં (2), સમયનાં (2), થશે (2), વુલીને (2), પ્રાગૈતિહાસિક (2), આવેલું (2), આખ્યાયિકા (2), અનિપદ (2), હજારો (2), થરમાં (2), તદ્દન (2), જવાનો (2), ફેર (2), જગ્યાએથી (2), શ્રીકૃષ્ણની (2), દ્વારકાનું (2), બસ્સો (2), સમુદ્રના (2), બોમ્બે (2), હોવાનો (2), મહાભારતમાં (2), ફુટની (2), અંદર (2), પડ્યું (2), રેતીના (2), જતી (2), આપમેળે (2), નીચેના (2), પોતાનાં (2), રેતીનો (2), માટીના (2), ઈસુથી (2), સદીની (2), એકાદ (2), રોમથી (2), દારૂ (2), વ્યાપક (2), જશું (2), શોધનો (2), રાખવું (2), પ્રયત્ન (2), કયા (2), comment (2), ઊભા (2), લંગરોના (2), ગુજરાતીમાં (2), પથ્થર (2), આકારની (2), મરજીવા (2), નાગેશ્વર (2), સંસ્કૃતિનાં (2), કાળના (2), ૨૫૦૦ (2), ૮૦૦ (2), ૯૦૦ (2), કાળનાં (2), કાળની (2), બનેલાં (2), એવાં (2), નહોતો (2), જેવું (2), હોત (2), ઇસુની (2), નિર્ધારણ (2), કિલ્લાની (2), પથ્થરો (2), આકારના (2), વપરાયા (2), માનવવસ્તીનાં (2), ચિહ્નો (2), હોવાથી (2), લંબાઈ (2), આકારો (2), કદી (2), પૂરા (2), જગ્યાઓ (2), લાંબો (2), ૨૦૦૧માં (2), પાણીની (2), દક્ષિણે (2), પદાર્થો (2), સંસ્કૃતિનો (2), પ્રકારની (2), વધ્યું (2), છૂટક (2), ચાર (2), પ્રકારના (2), પ્રકાર (2), ૨૦૦૧ (2), દિશામાં (2), વર્ષે (2), વિજ્ઞાન (2), oceanography (2), વાંચ્યું (2), કથાઓ (2), પુરાવા (2), dwarkadhish (2), submerged (2), aspx (2), paula (2), goa (2), 403 (2), 004 (2), explorations (2), vora (2), vol (2), ancient (2), study (2), તૈયાર (2), ફોટા (2), રૂપ (2), માધવ (2), ભૂમિકા (2), એટલું (2), સમયના (2), એટલા (2), કૃષ્ણને (2), દ્વારકાથી (2), ખબર (2), ઐતિહાસિકતા (2), થયા (2), સંશોધન (2), પાછળ (2), જવાનું (2), સંદર્ભો (2), સંશોધનો (2), જેના (2), 15th (2), century (2), ૧૫મી (2), પકડવાનો (2), કાંટો (2), કાંટા (2), મણકા (2), ચાલતો (2), કચ્છના (2), પ્રમાણમાં (2), ઠેર (2), છીપલાં (2), archaelogy (2), chief (2), comments (2), series (2), date (2), oct (2), forwarded (2), message (2), prvaidya (2), kamlesh (2), one (2), કૉમેન્ટ (2), મૂકું (2), વોરા (2), મિત્ર (2), કરવા (2), બંધ (2), hear (2), mahabharata (2), sounds (2), today (2), જૂઓ (2), દીધું (2), માનવીય (2), સિવાય (2), વિજ્ઞાનને (2), પ્રવાસ (2), વિજ્ઞાનની (2), બ્રહ્માંડમાં (2), વાતચીત (2), ભૌતિક (2), બિન્દુ (2), પુનરાગમન (2), લાગ્યું (2), સમજ (2), બોલીએ (2), ભાષામાં (2), ઉચ્ચાર (2), આખી (2), સૃષ્ટિના (2), ૐમાં (2), મગજમાં (2), સમજાઈ (2), મેળાની (2), સ્વાધ્યાયમાં (2), જીવાનંદજી (2), પૂછ્યું (2), વિભાવના (2), મૂર્ત (2), ચેતન (2), વિના (2), અવાજોનું (2), કુદરતે (2), બૅંક (2), લાયબ્રેરી (2), બનાવી (2), વાતાવરણની (2), સીમા (2), અથડાય (2), કહેવાય (2), અનુભવ (2), કંપન (2), ધાતુમાં (2), અવાજનાં (2), વાતાવરણ (2), તમારા (2), અણુઓ (2), ગતિ (2), સતત (2), ભારે (2), શિયાળામાં (2), વાતાવરણમાં (2), તરંગો (2), design, with, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, પોસ્ટનો, મેળવો, gzrlgznzeoec, maitraka, temples, bhmxzifeqe, nqlfnxmum8leiivm, darxelzobs, 5hjv, wk4_ich_g1ec, dynasty, 4_v85gzq7t, aa2mwaipz_ib0cyetwoozd260uk, rbjvukvaaonsrafyiyggdw, sqi, ved, 0cdmq6aewag, onepage, 20dynasty, false, gujarati, rulers_of_gujarat, asp, indianetzone, maitraka_dynasty, ઉપરાંતના, છેક, ઉતરવાનું, વિસામો, તમારી, ગમે, તેટલી, ઇચ્છા, ક્યાંયે, દેવાલયોના, હજુ, થાયા, વૈશાલીના, ૨૩૦૦, પહેલાંનો, સ્તૂપ, વગેરેમાં, દેવાલયના, બન્યાં, ઇસ્લામ, ખ્રિસ્તી, સંગઠિત, ધર્મસ્થાન, પૂજાપાઠને, ઈશ્વરોપાસના, વ્યક્તિગત, પૂજા, આદ્ય, નહોતાં, અનુમાનનો, શિખરોવાળાં, ગર્ભગૃહ, મંડપવાળાં, દૃષ્ટિગોચર, મંદિરોનાં, શિખરો, ઊંચાં, ભક્તને, તેથી, ૫૦૦૦, એથી, ઓછું, માન્યતાને, પુષ્ટિ, હરિવંશની, રચના, દ્વારાવતી, દ્વારામતી, ઉલ્લેખોની, શ્રીકૃષ્ણના, હોવું, સાહેબનો, ભગ્નાવશેષ, સદીના, પૃષ્ઠભૂમિમાં, મંદિરોના, નિર્માણના, કહેવું, ખાતરીપૂર્વક, શિવનું, વિષ્ણુનું, મૂર્તિ, માટેનો, કૃષ્ણનું, ચીલો, પકડીને, વલ્લભી, વલ્લભીપુર, આજનું, વાળા, ક્ષત્રપ, વંશના, શાસક, વિજયસેને, સ્થાપના, સદીમાં, સેનાપતિ, ભટ્ટારકે, વંશની, ૭૬૭માં, ગઝનીના, શાસકોએ, હકુમતનો, આણ્યો, દસમી, પોરબંદરથી, પચાસેક, ભૂમિલીમાં, શાસન, વંશ, જયદ્રથના, નામથી, ઓળખાય, જયદ્રથ, સિંધુદેશનો, જિલ્લામાં, બીલેશ્વરનું, મૂકવાનું, સમજાવતાં, સૌરાષ્ટ્રના, દક્ષિણ, બંધાયાં, વલ્લભીના, સૈંધવોના, બંધાયેલાં, અભિયાન, ત્રીજું, નગર, શિખરનું, શિખરની, આકારનું, ટોચકું, ૧૩૦૦, દેખીતું, સાધારણ, રંગબેરંગી, કાચની, ચીની, ચડાવેલાં, glazed, વાસણોનાં, ઠીકરાંઓ, ઈરાની, મુસ્લિમ, આગમનનાં, સૂચક, અવશેષોના, સાહેબ, દસમા, બધું, ધરબાયેલું, સમાજને, ઓહિયાં, कालोऽस्मि, लोक, क्षयकृत्, प्रवृद्धो, લોક, પ્રજા, સંસાર, ક્ષય, વધતો, રહું, ભાવુક, બનીએ, થરનો, ભેદ, ઉકેલીને, કેટલે, જાણીએ, અમે, સારા, બાંધેલા, મકાનનો, પાયામાંથી, નાનામોટા, નીકળ્યા, દુકાન, ૧૮૫૦માં, ત્રણ, પથ્થરનું, orientation, જુદું, હાથીદાંતની, રમક્ડાં, મેળવવાનું, મુશ્કેલ, મહામુશ્કેલીએ, ખરીદ્, યું, ૨૦x૨૦, જમીનની, જગ્યાનું, દોરવણી, કોદાળી, પાવડા, ખોતરણી, જેવાં, બ્રશથી, આગળનું, વાંચવાની, મઝા, આવશે, સદ્, ગૃહસ્થ, જયંતીલાલ, ગટર, માટેના, ચાંદીના, જોઈને, ઓછામાં, ૧૮૦૦, રીતસરના, પૂરવાર, કાઢી, રસપ્રદ, જોઈએઃ, જેમણે, હાલનું, તેમણે, શ્રીદ્વારકાધીશનું, ઊંચામાં, દુકાનો, ઇત્યાદિ, ખીચોખીચ, વસ્યાં, સ્થળથી, સપાટ, વસેલી, ભૌગોલિક, નિરીક્ષણ, પરતી, શકાયઃ, વસાહતોનું, સ્થળની, ટેકરો, વસ્તીઓ, વસાહતના, ભગ્નાવશેષો, નીચેની, વસાહતને, ટીંબો, વસાહતોના, ઊંચી, નિર્માણ, ઊંચા, ટેકરા, સ્થળને, જૂએ, એમનાં, માણસ, મંદિરમાં, આવીને, દર્શન, ગયાની, જાણીતી, બંધાયેલી, સાહેબનાં, અનુમાનોનું, પુસ્તકની, પ્રસ્તાવનામાં, માન્યતાઓનું, ખંડન, દર્શાવ્યું, ઉત્તાનપાદ, કરેલી, નગ્ન, માતૃકા, ત્રિપુરાસુરની, નગરીનું, મૂલ્યાંકન, મહાભારત, હરિવંશ, પુરાણમાં, મળતા, પુરાતત્વના, પુરાવાઓની, ભ્રાન્તિઓનો, શિકાર, સમયથી, બદલ, મિત્રોનો, પ્રતિભાવો, દેખાયું, માગીએ, જાણકારી, માન્યતાઓ, પ્રશ્નચિહ્ન, આને, નિશાની, ધર્મગ્રંથોની, દૃષ્ટિબિંદુ, હોતું, એમાંનાં, મુખ્ય, પાત્રો, લેતા, વર્ણનો, પાત્ર, રહેવા, ખાવાપીવા, પહેરવા, ઓઢવાના, સંયોગો, રામાયણમાં, વર્ણિત, પ્રાસાદોમાં, માનીને, લાવી, ધ્યાન, વિચારવાની, રીતમાં, વિસંગતિ, આવકાર, આપેલો, સ્કૅચ, ચિતાર, માંથી, સાભાર, લીધો, જોઈશું, કલ્પનાથી, નીરખવાની, આશા, રાખતા, તેની, સહેજ, ખેંચવી, ખેંચતાં, તામ્રયુગમાંથી, પુરાતત્વનો, અનિવાર્ય, સાંકળિયાનાં, તારણો, જઈએઃ, શ્રીકૃષ્ન, કર્તા, કરાવ્યું, રાખીએ, ૧૯૮૧, ૮૨માં, નવા, કરશું, તારણ, સમાપ્ત, વર્ણનોનો, વિશ્વમાં, બીજે, સિંધમાં, પંજાબમાં, કાલીબંગન, કચ્છમાં, લોથલનાં, દૃષ્ટાંત, ઉત્તમ, નગરરચના, જોવામાં, llate, harappan, period, વધુમાં, ઉમેરે, અસ્તિત્વમાં, ભારતને, જગતને, લોઢાનું, ઘોડાથી, રથો, કેટલીયે, જાતનાં, હથિયારો, ભયંકર, તોફાન, પૂરમાં, વિનાશ, સાહિત્યિક, વસવસો, કાવ્યમાં, વિનાશકારી, પૂરનું, ભીષણતા, અર્જુને, કહેવાથી, લોકોને, જવામાં, અર્જુનની, આંખ, મહેલ, વળે, વિદ્વાનના, જણાવ્યા, નહોતી, પર્યાવરણની, ઉથલપાથલને, બદલતી, પંદર, વર્ષમાં, ત્રીસેક, પંદરસો, પૂર્વે, અરસામાં, ઊંચે, પાંચેક, સપાટીએ, ઉતરી, સમયે, પુરાતત્વશાસ્ત્રીઓ, ખુલ્લા, આવેલાં, બંદરો, વ્યાપાર, તળિયે, ગયાં, સાત, અઢી, સાહેબના, ટાંકું, કહું, આનંદ, દુઃખ, અમૂલ્ય, લિઓનાર્ડ, હમણાંના, ઇરાક, મેસોપોટેમિયા, સુમેર, આપણાં, પુરાણો, ભાગ્યવશાત્, રાજાની, માટીની, નામાંકિત, નીચલા, અહીંનો, અક્ષરશઃ, ખરૂં, ૩૦૦૦થી, નહી, અમને, પ્રલય, મહાપૂર, આખ્યાયિકાની, કાળગણના, કાળગણનામાં, આસમાન, જમીનનો, નોંધઃ, સ્રોતોમાં, રાજાનું, મેષ, આનિપદ, વિનાશનું, વર્ષનું, નિરાશા, આપતાં, અમારૂં, સંભવ્છે, હાલના, ગોમતીને, તીરે, સામો, પ્રશ્ન, ગણાવી, પસંદગીનો, ઊભો, ઇસુથી, આજની, થરોની, દબાઈ, કૃષ્ણે, વસાવી, લિખિત, પાછળનું, સત્ય, નિર્વિવાદ, પુરવાર, ભાગમાં, જગ્યામાં, મર્યાદાઓ, શોધીને, શક્યા, ગાળામાં, ૧૬૯૯, વસી, પેટાળમાં, દ્વારકાધીશનું, નાનું, દેવાલય, ૧૮૮૪માં, કાઠિયાવાડ, પ્રેસીડન્સીએ, પ્રસિદ્ધ, ગૅઝેટીયરમાં, લોકવાયકાની, લેવામાંઆવી, ઈસુના, ત્રાટક્યો, ભરખી, દેહાવસાન, પ્રચલિત, ગૅઝેટીયરે, લીધી, બન્નેને, અવશ્ય, જવું, ફુટમાં, આંકવામાં, કિનારાનાં, પહોંચતાં, થરના, ઊછળે, વસ્તુઓને, પહોંચાડી, દેતો, ઓસરે, દરિયામાં, ફેંકો, ફંગોળાઈ, વળતું, થરની, સંભાળથી, ખોદવું, દેખાયાં, છેવટે, ઊંડાઇએ, થરનાં, ઠીકરામ્થી, જુદાં, પડતાં, વાસણ, કાળા, રંગનું, ચીતરામણ, વાં, વાસણૉ, રંગમહેલના, કચ્છ, ઉત્તર, વડનગર, ઉપરથી, હયાત, એમ્ફોરાનાં, સૂચવે, માલ, હોવો, નગરીઓ, કોપનો, ભોગ, ચકચકિત, સુંવાળી, ચમકદાર, જાડી, ગંધક, પીળાશ, પડતી, સાથીઓ, એમ્ફોરા, ઓળખાતા, કુંભનાં, કુંભમાં, દ્રાક્ષનો, ઓલીવનું, તેલ, દેશોમાં, મોકલાતું, કુંભો, દેશમાંથી, શ્રેણીમાં, જણાવ્યું, ગાઢ, જંગલમાં, આવેલા, દેવની, મોરીના, વિહારમાંથી, કુંભના, દારૂની, માંગ, ભારત, રોમ, વ્યાપારી, સંબંધો, પચાસ, ત્રણસો, વર્ષનો, સફરે, ટીમે, આમલકવાળું, રેતીનું, નિયમ, નીચેનું, પીળી, માટી, પડતા, મૂક્યા, મુશ્કેલી, રેતીની, ધસી, માણસો, દટાઈ, પથ્થરથી, બાંધેલો, ઘરનો, લાગ્યાં, leave, કાણાવાળા, આડા, છેદ, દેખાય, ઓસરતાં, દેખાયેલો, લખાણવાળો, ની્ચેઃ, દીવાલનો, સ્કેચ, સહિત, દીવાલની, તસ્વીર, xxxxx, સભ્ય, વધારેમાં, સ્થિતિ, કુન્તાસીમાં, સાડાચાર, સરખાવતાં, આધુનિક, શરૂઆતથી, ૧૪૦૦, સુધીનાં, લંગરોને, પૂર્વવર્તી, મૂકવાં, લંગરોનો, જોવાનાં, ઝોનમાંથી, ૧૨૦, સાદું, પત્થરનો, થાંભલો, દોરડું, નાખવાનું, કાણું, નાવને, બાંધીને, તરતી, રાખવાની, વિકસિત, ચૂના, બેસૉલ્ટ, સૅન્ડ, સ્ટોન, લૅટરાઇટનાં, સ્થાનિકે, ઉપલબ્ધ, ચૂનાનાં, નજીકનો, સ્રોત, ધ્રાંગધ્રામાં, લંગરોનાં, વર્ણનમાં, આરબોની, ધાઉ, જમાનામાં, દેશો, વેપાર, કિલ્લાઓનો, અભ્યાસ, નહોતા, હડાપ્પા, લોથલમાં, નાગેશ્વરમાં, મોરચાબંધી, ધોળાવીરા, કુન્તાસી, બગસરા, વગેરેમા, કાલીન, કિલ્લાનો, ગયેલી, ૧૨મી, પછીની, આમં, પથ્થરનો, લખેલા, અક્ષરો, ઇતિહાસના, મધ્ય, કાળનો, દર્શાવશે, તપાસવાં, બ્લૉક્સમાં, વપરાયેલા, પથ્થરોને, ઓજારોથી, ઘાટ, આપવામાં, સાઇઝના, બધાની, જાડાઈ, એકસરખી, બ્લૉક, કિલ્લામાં, બંદરના, ફુડદા, જેટી, નવાઈ, ઘાટવાળા, ગોમતીની, ખાડીની, ઊંડા, પાણીમાં, માણસે, બાંધકામનાં, ૨૨૫x૨૭૫, મીટરના, વિશાળ, અકબંધ, એટલી, આકારનો, બાંધકામોમાં, સમાનતા, અસમાનતા, મદદરૂપ, બનશે, બ્લૉક્સ, એકસરખા, રહ્યા, ધ્વસ્ત, ફેલાયેલું, કિલ્લાનું, નોંધવું, અંદરથી, અર્ધગોળ, બાંધકામોની, પાસેથી, રોજબરોજના, ઉપયોગમાં, આવતી, રહેણાક, જહાજો, વધારીએ, પારિભાષિક, લેવાનું, ઓટમાં, ભરતી, ચડે, સાંકડી, પટ્ટી, પહોળો, ઝોનની, પશ્ચિમે, મળતી, પાંચથી, સંખ્યામાં, જેમાંથી, અર્ધાં, રેતીમાં, દબાયેલાં, ખુલ્લાં, સમુદ્રનારાયણની, મહત્વનો, રાખવાનો, ધ્યાનમાં, રાખવા, લાયક, જોશું, રાખવાનું, પુરાતત્વવિજ્ઞાનમાં, પ્રાકૃતિક, બનેલા, ગણતરીમાં, લેવાતા, ઝાડનું, વીસ, સ્થળનો, વિજ્ઞાનમાં, વાતનું, ઝાડ, તણાઈને, માનવસર્જિત, શોધે, વિસ્તારને, વહેંચી, નાખવામાં, વસતા, પ્રવૃત્તિઓ, દ્વારકાધીશના, ગોમતીના, મુખપ્રદેશની, ૨૦૦, સખત, ટુકડો, મીટરનો, જહાજ, બાંધી, રાકહ્વા, સમજવાના, મુદા, નિર્ધારણમાં, શકાયો, લંગરમાં, કાણામ, લેવામાં, મુખ્યત્વે, ોખામડી, નદીન, મુખપ્રદેશમાં, કાંઠા, ઢુવા, નદીમાં, પ્રવૃત્તિ, નૌકા, વ્યવહાર, પ્રાથમિક, મેળવવા, મરજીવાઓને, પાસેના, મીટરની, ઊંડાઈ, ઉતારવામાં, buoys, મૂકવામાં, આવ્યાં, મહત્વના, સાફ, શેવાળના, ખોજની, રીત, પરિણામ, મૂળમાં, મતમતાંતર, વિદ્વાન, પાર્જિટર, રૈવતક, પર્વતની, પિંડારા, કુશસ્થળી, વિકસી, પુસળકર, ૧૯૯૭થી, સારૂંએવું, વીસેક, ગયેલાં, શોધખોળ, સ્વાભાવિક, છોડ્યું, વાસ્તવિક, અર્થમાં, સાંકળિયાનું, અધૂરૂં, કામની, દિશા, કાર્યમાં, વધવાનો, રાવને, ફાળે, અમદાવાદ, વચ્ચેના, માર્ગે, બંદર, ચૂક્યા, જોડાયેલું, તરફથી, ગોવા, સ્થિત, સંસ્થા, archaeology, centre, શોધવાના, પ્રયાસોનું, સંભવ, પુરાવાઓ, સંબંધી, લઈએઃ, xxxxxxxxxx, hinduwisdom, info, dwaraka, ocenography, dona, surroundings, okha, mandal, gudigar, bandodker, man, environment, xxv, 2000, current, science, 2004, 1256, 1260, special, section, cultural, heritage, harbour, migration, diffusion, issue, number, 2005, dne, archaeological, investigations, સામગ્રીઃ, શ્રેણીના, લેખો, ખોજકામ, છેલ્લા, ખોજનું, વાચન, સામગ્રી, ચિત્રાંકનોનો, છૂટથી, લેખકો, એમાંથી, બનીને, સાહિત્ય, ઇંટરનેટ, લેખકોનો, હાર્દિક, વેબસાઇટો, મળેલી, વિચારોને, સમજવામાં, એકમાં, એકંદર, આપ્યા, મધુવન, ગોપીઓને, વ્રજમાં, છોડીને, મથુરા, જરાસંધના, ત્રાસથી, કંટાળીને, સન્માનનીય, ચાણાક્ય, રાજપુરુષની, નિભાવવા, કાલમાન, ફલક, લોકવાયકાઓ, ધારીએ, ભગવાન, આદર્શ, પુરુષ, સ્તંભ, અત્યારે, મૂકીશું, હીરો, કરવી, લોહના, મૌલિક, ઉમેરા, મહાભારતને, ૧૫૦૦થી, મહાભારતમા, જવાના, ઉલ્લેખથી, પ્રેરાઈને, સભાનપણે, શોધવાનો, ડૂબવાની, કથાની, સાબિત, શબ્દયાત્રા, સમક્ષ, અભિન્ન, એકનો, બીજાનો, એકનું, બીજાનું, ૧૯૭૯માં, સળંગસૂત્રતા, બન્યું, ક્યાંય, ટ્યૂબ, ૧૨૦૦૦, વિશેની, ફિલ્મ, સાઇટ, ૨૩૦૦૦, લેખનાં, તથ્યો, મેળમાં, ફિલ્મો, સાઇટના, અભિપ્રાય, સ્પષ્તતા, શકું, અધિકૃત, કાર્ય, સંકળાયેલા, નિષ્ણાતોએ, કચાશ, જવાબદારી, લેખકોની, શંકા, જણાય, લેવાની, અગત્યનો, મઠો, પરંપરા, લોકવાયકાઓનું


Text of the page (random words):
ગેશ્વરમાં કિલ્લો કે મોરચાબંધી જેવું કઈં નહોતું બીજી બાજુ ધોળાવીરા કુન્તાસી એક સુરકોટડા અને બગસરા વગેરેમા પણ હડપ્પા સંસ્કૃતિનાં શહેરો છે અને ત્યાં ચોરસ કે લંબચોરસ કિલ્લા મળ્યા છે આમ હડપ્પાકાલીન શહેરોમાં કાં તો કિલ્લા હતા જ નહીં અને હતા ત્યાં ચોરસ કે લંબચોરસ હતા આનો અર્થ એ કે દ્વારકા હડપ્પા કાલીન હોત તો ત્યાં પણ ચોરસ કે લંબચોરસ કિલ્લો હોત પરંતુ દ્વારકામાં મળેલા અવશેષ ગોળ કિલ્લાનો સંકેત આપે છે ભારતમાં ગોળ કિલ્લા આજથી ૮૦૦ ૯૦૦ વર્ષ જૂના મળ્યા છે એટલે આ ડૂબી ગયેલી દ્વારકા ઇસુની ૧૧ ૧૨મી સદીની અથવા તે પછીની હોવી જોઈએ આમં રસ પડે એવી વાત તો એ છે કે એક લંબચોરસ પથ્થરનો આકાર મળ્યો તેના ઉપર ગુજરાતીમાં લખેલા અક્ષરો છે આનો અર્થ તો એ જ થયો કે એ આપણા ઇતિહાસના મધ્ય કાળનો પથ્થર છે લંગરો હજી આપણે લંગરો જોવાનાં છે સમય નક્કી કરવામાં એમનો પણ ખપ છે દ્વારકામાંથી જુદા જુદા ઝોનમાંથી ૧૨૦ લંગરો મળ્યાં છે સાદું લંગર એટલે એક પત્થરનો થાંભલો અને એમાં દોરડું નાખવાનું કાણું હોય એની સાથે નાવને બાંધીને સમુદ્રમાં તરતી રાખવાની હોય દ્વારકામાં જે લંગરો મળ્યાં તે વિકસિત પ્રકારનાં છે અને ચૂના બેસૉલ્ટ સૅન્ડ સ્ટોન અને લૅટરાઇટનાં બનેલાં છે અમુક લંગરો સ્થાનિકે ઉપલબ્ધ ચૂનાનાં બનેલાં છે એનો સૌથી નજીકનો સ્રોત ધ્રાંગધ્રામાં છે આપણે લંગરોનાં વર્ણનમાં નહીં જઈએ પરંતુ અમુક પ્રકારનાં લંગરો આરબોની ધાઉ માટે કામ આવે એવાં છે એના પરથી લાગે છે કે કોઈ જમાનામાં અહીંથી આરબ દેશો સાથે વેપાર થતો લંગરોનો સમય અહીંથી મળેલાં લંગરો જુદા જુદા પ્રકારનાં હોવાનું કારણ એ કે એ જુદા જુદા કાળનાં છે લોથલ અને કુન્તાસીમાં પણ લંગરો જોવા મળે છે એ જૂનામાં જૂનાં લંગર સાડાચાર હજાર વર્ષ જૂનાં હશે એમની સાથે સરખાવતાં દ્વારકાનાં લંગરો ઘણાં આધુનિક કહી શકાય એ આપણા ઐતિહાસિક કાળની શરૂઆતથી માંડીને ઈ સ ૧૪૦૦ સુધીનાં છે આમ આ લંગરોને પૂર્વવર્તી હડપ્પા અથવા ઉત્તરવર્તી હડપ્પા પછી જ મૂકવાં પડે એમ છે પુરાતત્વીય ખોજ દ્વારા એવું અનુમાન થઈ શકે છે કે દ્વારકા કરતાં બેટ દ્વારકા અને નાગેશ્વર વધારે જૂની સંસ્કૃતિનાં સભ્ય છે આ બન્ને સ્થળેથી પ્રાગૈતિહાસિક કાળના એટલે કે હડપ્પાકાલીન અવશેષો મળ્યા છે જ્યારે દ્વારકામાંથી મળેલા અવશેષો આપણા ઐતિહાસિક કાળના એટલે કે ઉત્તરવર્તી હડપ્પા પછીના આજથી વધારેમાં વધારે ૨૫૦૦ વર્ષથી ૮૦૦ ૯૦૦ વર્ષ જૂના છે તો બેટ દ્વારકામાં શું સ્થિતિ છે ચાલો જરા બેટ દ્વારકા જઈ આવીએ હવે પછી બેટ દ્વારકા xxxxx ચિત્ર ૧ માં ઉપર ગુજરાતીમાં લખાણવાળો પથ્થર છે અને ની્ચેઃ l આકારની દીવાલનો સ્કેચ અને એની સાથે મરજીવા સહિત એ જ l આકારની દીવાલની તસ્વીર છે ચિત્ર ૨ માં ઉપર ઊભા આકાર લંગરોના છે અને કાણાવાળા એના આડા છેદ દેખાય છે એની નીચે ઓટ ઓસરતાં દેખાયેલો ગોળાકાર કિલ્લો જોવા મળે છે like loading author dipak dholakia posted on 19 10 2012 categories uncategorized leave a comment on krishna s dwarka 3 in search of krishna s dwarka 2 કૃષ્ણની દ્વારકા ૨ આજે આપણે ડૉ સાંકળિયાની સાથે બીજી અને પહેલી દ્વારકાની સફરે જશું ડૉ સાંકળિયાની ટીમે આમલકવાળું મંદિર જે થર પર જોયું તે થર ખોદતાં રેતીનું પડ આવ્યું એમને થયું કે દ્વારકાની શોધનો અહીં જ અંત આવે છે કે શું પરંતુ પુરાતત્વીય ખોદકામનો નિયમ છે કે નીચેનું કુદરતી થર ન મળે એટલે કે કાળી અથવા પીળી માટી કે રેતી અથવા ખડક ન મળે ત્યાં સુધી ખોદકામ ચાલુ રાખવું જોઈએ આથી એમણે પ્રયત્ન પડતા ન મૂક્યા આમાં મુશ્કેલી એ હતી કે રેતીની દીવાલો ધસી પડે તો માણસો દટાઈ જાય ખોદતાં ખોદતાં છ ફુટ ઊંડે ગયા ત્યાં એમને લાલ પથ્થરથી બાંધેલો એક ઘરનો પાયો મળ્યો આ મકાન કયા સમયમાં બંધાયું તે નક્કી કરવામાં એ જગ્યાએથી મળેલાં ઠીકરાં બહુ કામ લાગ્યાં આ ઠીકરાં બે પ્રકારનાં હતાં એકની સપાટી ચકચકિત લાલ અને અતિશય સુંવાળી કે ચમકદાર હતી બીજાં ઠીકરાં અતિશય જાડી ગંધક જેવી પીળાશ પડતી માટીનાં હતાં આ ઠીકરાં જોતાં જ ડૉ સાંકળિયા અને એમના સાથીઓ સમજી ગયા કે એ એમ્ફોરા તરીકે ઓળખાતા માટીના કુંભનાં છે આવા કુંભમાં રોમથી દ્રાક્ષનો દારૂ અથવા ઓલીવનું તેલ બીજા દેશોમાં મોકલાતું આવાં ઠીકરાં કે કુંભો ખોદકામ દરમિયાન આખા દેશમાંથી મળ્યાં છે પુરાતત્વ અને રામાયણ શ્રેણીમાં પણ જણાવ્યું છે કે ગાઢ જંગલમાં આવેલા દેવની મોરીના પ્રાચીન બૌદ્ધ વિહારમાંથી પણ આ કુંભના અવશેષ મળ્યા છે આ દેખાડે ચે કે એ વખતે પણ દારૂની માંગ આખા દેશમાં બહુ હતી વળી એ પણ આપણને જાણવા મળે છે કે ભારત અને રોમ વચ્ચે બહુ વ્યાપક વ્યાપારી સંબંધો હતા આનો સમય ઈસુથી પહેલાં પચાસ વર્ષથી માંડીને ઈસુ પછીનાં બસ્સો કે ત્રણસો વર્ષનો માની શકાય એમ્ફોરાનાં ઠીકરાં એમ સૂચવે છે કે દ્વારકામાં રોમથી માલ આવતો ત્યાંથી દારૂ આવતો અને એ વખતે દ્વારકાનો અમુક ભાગ સમુદ્રમાં ડૂબી ગયો હોવો જોઈએ કારણ કે ત્રીજી અને બીજી દ્વારકા નગરીઓ વચ્ચે રેતીનો થર મળ્યો તે આપણને કહે છે કે બીજી દ્વારકા સમુદ્રના કોપનો ભોગ બની હોવી જોઈએ આના પછી લગભગ ૨૮ ૩૦ ફુટ સુધી ખોદવું પડ્યું પણ પાણી કે ખડક ન દેખાયાં છેવટે ૩૮ ફુટ નીચે જતાં રેતીનો ખડક આવ્યો અને એ ખોદતાં પાણી બહાર આવ્યું આમ તો બીજી દ્વારકાના ઘરની જગ્યાએ ખોદકામ કરતાં છ ફુટની ઊંડાઇએ જ રેતી આવી હતી અને એમાં જે ઠીકરાં મળ્યાં તે એનાથી ઉપરના થરનાં ઠીકરામ્થી બહુ જ જુદાં પડતાં હતાં એમાં અમુક પર લાલ માટીના વાસણ પર કાળા રંગનું ચીતરામણ પણ હતું આ વાં વાસણૉ રાજસ્થાનમાં રંગમહેલના વિસ્તારમાં અને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વડનગર પાસે ખોદકામ કરતાં મળ્યાં છે આના ઉપરથી કહી શકાય કે આ દ્વારકા ઈસુથી પહેલાંની એક સદીની આસપાસ કે તે પછી એકાદ બે સદી દરમિયાન હયાત હશે અહીં એક સવાલ અવશ્ય થાય કે બીજી દ્વારકાના ઘરની નીચે ખોદકામ કરતાં છ જ ફુટની અંદર ઠીકરાં મળ્યાં તેમ છતાં ૩૮ ફુટ નીચે જવું પડ્યું પરંતુ એનો સમય તો છ ફુટમાં મળેલાં ઠીકરાં પરથી આંકવામાં આવ્યો છે સમુદ્ર કિનારાનાં શહેરોમાં ખોદકામ કરતી વખતે આવું બની શકે છે પહેલી દ્વારકા સુધી પહોંચતાં રેતીના થરના થર મળ્યા એ દેખાડે છે કે પહેલી દ્વારકા પણ ડૂબી ગઈ હતી સમુદ્ર ઊછળે ત્યારે એ ઘણી વસ્તુઓને ઉપરના થર સુધી પહોંચાડી દેતો હોય છે તે પછી પાણી ઓસરે ત્યારે એ વસ્તુ ઉપર જ રહી જાય દરિયામાં કઈં ફેંકો તો એ વસ્તુ મોજાં સાથે પાછી કિનારે ફંગોળાઈ જતી હોય છે વળતું પાણી એને આપમેળે લઈ જતું નથી એ જ રીતે પાણી વધારે હોય તો ઉપરના થરની વસ્તુ નીચેના થરમાં પહોંચી જાય એ પણ શક્ય છે આથી પુરાતત્વવેત્તાઓ બહુ સંભાળથી પોતાનાં અનુમાનો રજુ કરતા હોય છે દ્વારકા ડૂબી ડૉ સાંકળિયાએ આપણે પહેલા ભાગમાં જોયું તેમ બહુ નાની જગ્યામાં ખોદકામ કર્યું હતું આની મર્યાદાઓ હોવા છતાં તેઓ છ દ્વારકાના થર શોધીને એનો કાળ પણ નક્કી કરી શક્યા એમનું અનુમાન છે કે પહેલી દ્વારકા ઈસુ પહેલાં એકસો વર્ષના ગાળામાં હતી અને એ આજથી ૧૬૯૯ ૧૭૦૦ વર્ષ પહેલાં સમુદ્રમાં ડૂબી ગઈ તે પછી બીજી દ્વારકા વસી પણ એય સમુદ્રના પેટાળમાં ગઈ આજે જ્યાં દ્વારકાધીશનું મંદિર છે ત્યાં એક નાનું દેવાલય હતું એવા અવશેષ પણ મળ્યા ૧૮૮૪માં કાઠિયાવાડ વિશે બોમ્બે પ્રેસીડન્સીએ પ્રસિદ્ધ કરેલા ગૅઝેટીયરમાં એ લોકવાયકાની નોંધ લેવામાંઆવી છે કે ઈસુના ત્રીજા ચોથા સૈકામાં દ્વારકા પર સમુદ્ર ત્રાટક્યો અને નગરીને ભરખી ગયો કૃષ્ણના દેહાવસાન પછી દ્વારકા ડૂબી ગઈ એવી કથા બહુ પ્રચલિત છે પુરાતત્વે ત્રીજા ચોથા સૈકામાં દ્વારકા ડૂબી હોવાનો પુરાવો આપ્યો છે આ રીતે મહાભારતમાં જે ઉલ્લેખ છે અને બોમ્બે ગૅઝેટીયરે જે નોંધ લીધી છે તે બન્નેને પુરાતત્વ દ્વારા સમર્થન મળે છે શ્રીકૃષ્ણની દ્વારકા દ્વારકાના વિકાસ અને વિનાશનું બે હજાર વર્ષનું વિવરણ તો મળ્યું પરંતુ જે લોકો દ્વારકા અતિ પ્રાચીન છે એમને નિરાશા થાય તેમ છે ડૉ સાંકળિયા આનો જવાબ આપતાં કહે છે કે અમારૂં ખોદકામ બહુ જ નાના પાયા પર હતું સંભવ્છે કે હાલના મંદિર પાસે નહીં તો ગોમતીને તીરે જ આથી વધારે જૂનાં સ્થળ હોય પરંતુ તેઓ સામો પ્રશ્ન કરે છે કે આવી જગ્યાએથી વધારે પ્રાચીન અવશેષો મળે તો પણ એને શ્રીકૃષ્ણની દ્વારકાના અવશેષ કેમ ગણાવી શકાય આમ આપણી સામે પસંદગીનો સવાલ આવી ઊભો રહે છે કાં તો કૃષ્ણની દ્વારકાનું જે વર્ણન છે તે ઇસુથી એકસો બહુ તો બસ્સો વર્ષ પહેલાંની દ્વારકા છે જે આજની દ્વારકાની નીચે ઘણા થરોની નીચે દબાઈ ગઈ છે કાં તો આપણે માનવું પડશે કે કૃષ્ણે કોઈ બીજા સ્થળે નગરી વસાવી હતી આનો કોઈ લિખિત પુરાવો દ્વારકા અથવા બીજા સ્થળેથી મળે તો આની પાછળનું સત્ય નિર્વિવાદ પુરવાર થઈ શકે પુરાવો મળ્યો સાંકળિયા સાહેબના જ શબ્દો અહીં ટાંકું છું અહીં તમને કહું તો આનંદ અને કદાચ દુઃખ પણ થશે આ શબ્દો પણ ડૉ સાંકળિયાના જ છે કે આવો અમૂલ્ય પુરાવો સર લિઓનાર્ડ વુલીને ઉર નામના સ્થળે ખોદકામ કરતાં મળ્યો હતો આ સ્થળ હમણાંના ઇરાક પ્રાચીન મેસોપોટેમિયા પ્રાગૈતિહાસિક સુમેર દેશમાં આવેલું છે આપણાં પુરાણો જેવી જ આખ્યાયિકા પ્રમાણે સૌથી પહેલો રાજા આ અનિપદ હજારો વર્ષ પર ત્યાં રાજ્ય કરતો હતો ભાગ્યવશાત્ આ જ રાજાની માટીની નામાંકિત મુદ્રા સૌથી નીચલા થરમાં મળી એટલે આટલું તો સાબીત થયું કે અહીંનો પહેલો રાજા આ અનિપદ હતો એ તદ્દન અક્ષરશઃ ખરૂં હતું પણ બહુ મહત્વની વાત એ છે કે આ સમય ઈ પૂ ૩૦૦૦થી વધારે હોઈ શકે એમ હતું નહી અમને જેમ દ્વારકા સમુદ્રમાં ડૂબી જવાનો પુરાવો મળ્યો તેમ વુલીને આખ્યાયિકા પ્રમાણે એક પ્રલય કે મહાપૂર આવી જઈ એમાં સૌથી પહેલી વસાહત ડૂબી જવાનો પણ પુરાવો મળ્યો છતાં આખ્યાયિકાની કાળગણના અને પુરાતત્વની કાળગણનામાં આસમાન જમીનનો ફેર હતો નોંધઃ અમુક સ્રોતોમાં રાજાનું નામ મેષ આનિપદ પણ મળે છે ડૉ સાંકળિયાએ બે શહેરોની તુલના કરી છે ઉર શહેરનો ભયંકર તોફાન પછી પૂરમાં વિનાશ થયો હોવાના સાહિત્યિક ઉલ્લેખો છે ઉર માટે વસવસો નામના કાવ્યમાં વિનાશકારી પૂરનું વર્ણન મળે છે પરંતુ દ્વારકાને ડુબાડનારી ત્સુનામી હતી આ ઘટનાની ભીષણતા અર્જુને જાતે જોઈ કૃષ્ણના કહેવાથી એ દ્વારકા જાય છે અને લોકોને ત્યાંથી બીજા સ્થળે જવામાં મદદ કરે છે અર્જુનની આંખ સામે સમુદ્ર કૃષ્ણના મહેલ પર ફરી વળે છે પરંતુ એક વિદ્વાનના જણાવ્યા પ્રમાણે દ્વારકાને ડુબાડનારી ત્સુનામી નહોતી સમુદ્રની સપાટી પર્યાવરણની ઉથલપાથલને કારણે બદલતી રહી છે આજથી પંદર હજાર વર્ષ પહેલાં આજના કરતાં એકસો મીટર નીચે હતો તે પછીનાં પાંચ હજાર વર્ષમાં એ ત્રીસેક મીટર ઊંચો આવ્યો પણ તે પછીનાં પંદરસો વર્ષ દરમિયાન એટલે કે ઈસુ પૂર્વે ૩૫૦૦ વર્ષના અરસામાં એ ફરી ઊંચે આવ્યો અને આજના કરતાં પાંચેક મીટર ઉપર ગયો અને પાછી એની સપાટીએ નીચે ઉતરી આ સમયે દ્વારકા ડૂબી હોય એ બનવાજોગ છે પુરાતત્વશાસ્ત્રીઓ કહે છે કે ખુલ્લા સમુદ્રની સામે આવેલાં ઘણાં બંદરો વચ્ચે વ્યાપાર થતો અને એ બહુ સમૃદ્ધ હતાં એ બધાં જ સમુદ્રની તળિયે પહોંચી ગયાં છે આજથી સાત હજાર વર્ષથી માંડીને અઢી હજાર વર્ષ પહેલાંના સમયનાં પહેલાંના સમયનાં શહેરો અને એમના અવશેષો જમીન કરતાં સમુદ્રમાં વધારે જોવા મળે છે આપણે ડૉ સાંકળિયાનાં તારણો પર પાછા જઈએઃ દ્વારકાની પ્રાચીનતા માટે કે શ્રીકૃષ્ન અહીં રહેતા હતા કે રાજ્ય કર્તા હતા તે કહેવા માટે અમારી પાસે પુરાતત્વ પાસે હમણાં આટલો જ પુરાવો છે વધારે પુરાવો ત્યારે જ મળે જ્યારે દ્વારકા અને શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલાં અન્ય સ્થળો પર શાસ્ત્રીય રીતે ખોદકામ થાય ડૉ સાંકળિયાએ ૧૯૬૩માં આ ખોદકામ કરાવ્યું હતું એ આપણે યાદ રાખીએ તે પછી ૧૯૮૧ ૮૨માં સમુદ્રી પુરાતત્વ વિજ્ઞાનનો વિકાસ થયો અને નવા અવશેષ મળ્યા આના વિશે અલગ લેખમાં ચર્ચા કરશું આજે તો ડૉ હસમુખ સાંકળિયાના તારણ સાથે આ લેખ સમાપ્ત કરીએ દ્વારકાનાં વર્ણનોનો ઉલ્લેખ કરીને ડૉ સાંકળિયા કહે છે કે આવાં નગરો ભારતમાં કે વિશ્વમાં બીજે ક્યાં હતાં સિંધમાં મોહેં જો દડો પંજાબમાં હડપ્પા રાજસ્થાનમાં કાલીબંગન કચ્છમાં સુરકોટડા સૌરાષ્ટ્ર ગુજરાતમાં લોથલનાં દૃષ્ટાંત આપી શકીએ આ બધાં સ્થળોએથી ઉત્તમ નગરરચના જોવામાં આવે છે ડૉ સાંકળિયા આમ સ્પષ્ટ કરે છે કે આવી દ્વારકા હોય તો એ હડપ્પા સંસ્કૃતિના ઉત્તરવર્તી કાળ llate harappan period ની જ હોઈ શકે તેઓ વધુમાં ઉમેરે છે કે જ્યારે આવાં નગરો અસ્તિત્વમાં હતાં ત્યારે ભારતને શું પણ જગતને લોઢાનું જ્ઞાન ન હતું ન હતા ઘોડાથી ચાલતા રથો કે કેટલીયે જાતનાં હથિયારો ડૉ સાંકળિયા કહે છે કે આમ જે કલ્પનાથી આપણે દ્વારકાને નીરખવાની આશા રાખતા હોઈએ તેની સહેજ લગામ ખેંચવી પડે છે અને આમ લગામ ખેંચતાં તામ્રયુગમાંથી લોહયુગમાં આવીએ છીએ પુરાતત્વનો એ પ્રભાવ છે અને એ અનિવાર્ય છે હવે આપણે સમુદ્રી પુરાતત્વે શું આપ્યું તે જોઈશું પરંતુ આજે નહીં નીચે આપેલો સ્કૅચ ડૉ સાંકળિયાએ કરેલા ખોદકામનો ચિતાર આપે છે એમના પુસ્તક પુરાતત્વ અને રામાયણ માંથી એ સાભાર લીધો છે like loading author dipak dholakia posted on 09 10 2012 categories uncategorized tags dwarka 4 ટિપ્પણીઓ in search of krishna s dwarka 2 માટે in search of krishna s dwarka 1 કૃષ્ણની દ્વારકા ૧ પુરાતત્વ અને રામાયણ શ્રેણીને બહુ સારો આવકાર આપવા બદલ સૌ વાચક મિત્રોનો આભાર માનું છું આપ સૌના પ્રતિભાવો પરથી દેખાયું કે આપણે જાણવા માગીએ છીએ ભલે ને જે નવી જાણકારી મળે તે આપણી વર્ષો જૂની માન્યતાઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું કરતી હોય આને હું સારી નિશાની માનું છું ખાસ કરીને આપણા ધર્મગ્રંથોની બાબતમાં આપણું દૃષ્ટિબિંદુ બહુ સ્પષ્ટ નથી હોતું એમાંનાં મુખ્ય પાત્રો અતિ પ્રાચીન છે એમ આપણે માની લેતા હોઈએ છીએ અને તેમ છતાં એમાં આવતાં વર્ણનો એ પ્રાચીન કાળનું ચિત્ર રજુ કરે છે કે કેમ તે વિચારતા નથી રામ ઐતિહાસિક પાત્ર હોય અને રામાયણ એમની કથા હોય તો એમના રહેવા ખાવાપીવા અને પહેરવા ઓઢવાના સંયોગો એમના સમયને જ અનુરૂપ હોય રામ રામાયણમાં વર્ણિત પ્રાસાદોમાં રહેતા હોય એમ માનીને આપણે એમને આપણા સમયની વધારે નજીક લાવી દઈએ છીએ એ વાત તરફ પણ આપણું ધ્યાન નથી જતું આમ આપણી વિચારવાની રીતમાં વિસંગતિ પેદા થાય છે કૃષ્ણની દ્વારકાની બાબતમાં પણ આવી જ ભ્રાન્તિઓનો આપણે શિકાર બન્યા છીએ કૃષ્ણના સમયને દ્વારકાના સમયથી અલગ ન કરી શકાય આમ એમની મૂળ દ્વારકા ક્યારે હતી તે જો નક્કી થઈ શકે તો કૃષ્ણનો સમય પણ નક્કી થઈ શકે પુરાતત્વ અને રામાયણ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ હસમુખ સાંકળિયાએ પુરાતત્વ પ્રાચીન માન્યતાઓનું સમર્થન અથવા ખંડન કરવામાં શી રીતે ઉપયોગી થાય તે દર્શાવ્યું છે અને ઉત્તાનપાદ દેવી પગ ઊંચો કરેલી દેવી અથવા નગ્ન માતૃકા ત્રિપુરાસુરની નગરી અને દ્વારકા નગરીનું પુરાતત્વની દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે અહીં પણ એમણે મહાભારત અને હરિવંશ પુરાણમાં મળતા દ્વારકાના વર્ણન સાથે પુરાતત્વના ખોદકામ દરમિયાન મળેલા પુરાવાઓની તુલના કરી છે છ દ્વારકા ડૉ સાંકળિયાએ દ્વારકામાં ખોદકામ કરીને છ દ્વારકા શોધી કાઢી છે આ રસપ્રદ ઘટનાની શરૂઆત કેમ થઈ તે હવે એમના જ શબ્દોમાં જોઈએઃ જેમણે હાલનું દ્વારકા જોયું હશે તેમણે જરૂર કદાચ નોંધ કરી હશે કે જે સ્થળે શ્રીદ્વારકાધીશનું મંદિર આવ્યું છે તે ઊંચામાં ઊંચું સ્થળ છે એની આસપાસ ઘરો દુકાનો ઇત્યાદિ ખીચોખીચ વસ્યાં છે આ મધ્યવર્તી સ્થળથી દૂર જઈએ તો વસ્તી ઓછી થતી જાય છે આ બધી સપાટ જમીન પર વસેલી છે આવા ભૌગોલિક નિરીક્ષણ પરતી બે અનુમાનો કરી શકાયઃ એક કે જે સ્થળે મંદિર બંધાયું તે બહુ પ્રાચીન વસ્તી વસાહત કે વસાહતોનું સ્થાન છે અથવા આ સ્થળની નીચે કુદરતી ટેકરો ખડક છે જેથી એક બે સમયની જ વસ્તીઓ હોવા છતાં એ ઊંચું લાગે છે એક વસાહતના ભગ્નાવશેષો પર બીજી વસાહત ઊભી થાય તો નીચેની વસાહતને કારણે ટીંબો બની જાય આમ વસાહતોના થર ચડ્યા હોય એટલે જગ્યા ઊંચી થઈ ગઈ હોય અથવા તો એનું નિર્માણ જ એક ઊંચા ટેકરા પર થયું હોય પુરાતત્વશાસ્ત્રી એક સ્થળને શી રીતે જૂએ છે તેનો ખ્યાલ એમનાં આ અનુમાનો પરથી આવે છે સામાન્ય માણસ તો મંદિરમાં આવીને દર્શન કરી જશે પરંતુ દ્વારકા ડૂબી ગયાની કથા જાણીતી હોવા છતાં આ દ્વારકા નવી બંધાયેલી છે એવો વિચાર નહીં કરે પરંતુ સાંકળિયા સાહેબનાં આ અનુમાનોનું કારણ શું ડૉ સાંકળિયાએ ખોદકામ માટે અહીં જગ્યા પસંદ કરી તે પહેલાં અહીંથી એક સદ્ ગૃહસ્થ ડૉ જયંતીલાલ ઠાકરને ઘરના પાયા અને ગટર માટેના ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા બંગડીઓ વગેરે મળ્યાં હતાં આથી ડૉ સાંકળિયા એવા અનુમાન પર આવ્યા કે મંદિરની નીચે ખડક નથી કોઈ વસાહત હોવી જોઈએ આ અવશેષો જોઈને ડૉ સાંકળિયાએ બીજું પણ મહત્વનું અનુમાન કર્યું હમણાંની દ્વારકા ઓછામાં ઓછી ૧૮૦૦ વર્ષ જૂની હોવી જોઈએ પરંતુ શ્રી ઠાકરને જે વસ્તુઓ મળી તેવી વસ્તુઓ રીતસરના ખોદકામમાં મળે તો જ આ અનુમાન સાચું પૂરવાર થાય દ્વારકામાં મંદિર પાસે ખોદકામ માટે જગ્યા મેળવવાનું મુશ્કેલ હતું આમ છતાં મહામુશ્કેલીએ એમણે એક ઘર ખરીદ્ યું અને એને જમીનદોસ્ત કર્યું જગ્યા માત્ર ૨૦x૨૦ જેટલી જ હતી ખરેખર તો બહુ મોટી જમીનની જરૂર હતી પરંતુ આ જગ્યાનું પણ બહુ મહત્વ હતું ડૉ સાંકળિયાની દોરવણી નીચે ખોદકામ થતું ગયું આ ખોદકામમાં કોદાળી પાવડા ન ચાલે નાનાં ખોતરણી જેવાં સાધનો અને બ્રશથી કામ થતું હોય છે હવે આગળનું વર્ણન ડૉ સાંકળિયાના શબ્દોમાં જ વાંચવાની મઝા આવશે જે મકાન અમે જમીનદોસ્ત કર્યું અને એની નીચે ખોદકામ શરૂ કર્યું કે તર ત જ લગભગ ૩ ફુટ નીચે એક સારા પથ્થરના બાંધેલા મકાનનો પાયો લાગ્યો આ ઘરના પાયામાંથી નાનામોટા બધા એક જ સ્થળે શંખો નીકળ્યા એટલે અહીં શંખોની દુકાન હોવી જોઈએ તે પરથી આ મકાન ઈ સ ૧૮૫૦માં બંધાયું હશે એમ અનુમાન થઈ શકે આ છઠ્ઠી દ્વારકાની લગભગ બે ત્રણ ફુટ નીચે પાંચમી દ્વારકાનો પાયો લાગ્યો આ ઘર પથ્થરનું હોવા છતાં એનું orientation જુદું હતું અહીંથી સુંદર હાથીદાંતની વસ્તુઓ અને માટીનાં રમક્ડાં મળ્યાં જરા વિચાર કરીએ તો લાગશે કે શહેરની નીચે કેટલું બધું ધરબાયેલું હોય છે એકની ઉપર એક આ સાતમી દ્વારકા છે જે છ દ્વારકાના સમાજને ઓહિયાં કરીને સમૃદ્ધ થઈ છે ગીતા કહે છેઃ कालोऽस्मि लोक क्षयकृत् प्रवृद्धो હું કાળ છું લોક પ્રજા કે સંસાર નો ક્ષય કરતો આગળ વધતો રહું છું ચાલો આપણે ભાવુક ન બનીએ અને બે દ્વારકા છઠ્ઠી અને પાંચમી ના થરનો ભેદ ઉકેલીને ડૉ સાંકળિયા કેટલે પહોંચ્યા તે જાણીએ ડૉ સાંકળિયા કહે છે કે આની નીચે ચોથી દ્વારકાના અવશેષો હતા એમાં ઘરના પાયા ઉપરાંત બહુ જ સાધારણ લાલ અને કાળી માટીનાં વાસણો સુંદર રંગબેરંગી કાચની બંગડીઓ પણ નીકળી આની સાથે ચીની માટીનાં અને ઓપ ચડાવેલાં glazed માટીનાં વાસણોનાં ઠીકરાંઓ પણ મળ્યાં હતાં આ બધાં ઈરાની મુસ્લિમ સંસ્કૃતિના આગમનનાં સૂચક છે આ અવશેષોના આધારે સાંકળિયા સાહેબ ચોથી દ્વારકાનો સમય દસમા સૈકામાં મૂકે છે પરંતુ એમનું અભિયાન ચાલુ રહ્ય...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/04/" Verify

Verified site has: 189 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-189


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Mon, 17 Aug 2026 18:35:02 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2012/10/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 4.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=279.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 18:35:02 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=427.0

Meta Tags

title="2012"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓક્ટોબર 2012 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="6 posts published by Dipak Dholakia during October 2012"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size62922
load time (s)0.826388
redirect count1
speed download76176
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"