If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2020/09 - 2020.

site address: wallsofignorance.wordpress.com/2020/09 redirected to: wallsofignorance.wordpress.com/2020/09

site title: 2020

Our opinion (on Saturday 15 August 2026 20:15:35 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=5 posts published by Dipak Dholakia during September 2020;

Headings (most frequently used words):

અને, ભારત, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ગુલામી, આઝાદી, માટેનો, સંઘર્ષ, છે, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, dipak, પ્રકરણ, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2020, gujarati, translation, of, global, warming, in, the, indian, context, ગ્લોબલ, વોર્મિંગ, કલાયમેટ, ચેઈન્જ, વિશેની, ગુજરાતી, પુસ્તિકા, પર્યાવરણ, મિત્ર, ની, વેબસાઈટ, પર, ઉપલબ્ધ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, કોંગ્રેસ, સત્તા, સંભાળે, છોડે, ૧૯૩૭, પ્રાંતિક, ધારાસભાઓની, ચૂંટણીઓ, કોંગ્રેસનો, ચૂંટણી, ઢંઢેરો,

Text of the page (most frequently used words):
અને (114), માટે (42), મુસ્લિમ (42), કહ્યું (40), 2020 (36), એમણે (34), કોંગ્રેસ (31), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), પછી (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), હતા (28), ઓગસ્ટ (27), નથી (27), જુલાઇ (26), માર્ચ (26), 2024 (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), struggle (23), સત્તા (23), કરી (22), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), આપણે (22), freedom (21), હતી (21), સરકાર (20), ચૂંટણી (19), 2013 (18), 2022 (18), હતો (17), માત્ર (17), કોમી (17), 2011 (16), indian (16), india (16), સાથે (16), એમને (16), બહુ (15), હવે (15), સામાન્ય (15), હતું (15), 2014 (14), dipak (14), for (14), મળી (14), એમાં (14), 2025 (13), slavery (13), and (13), સંઘર્ષ (13), બીજા (13), આપી (13), થાય (13), કોઈ (13), કોંગ્રેસે (13), નહીં (13), જોઈએ (13), સીટો (13), એટલે (13), dholakia (12), પરંતુ (12), વધારે (12), નહોતો (12), એના (11), હિન્દુ (11), ભારત (10), આઝાદી (10), the (10), ગયા (10), કર્યું (10), કરે (10), કરવા (10), બની (10), એને (10), શકે (10), બધા (10), હું (10), બીજી (10), લીગ (9), આપણા (9), હોય (9), જવાહરલાલ (9), કોંગ્રેસનો (9), સુધી (9), મુસલમાનો (9), રાજકીય (9), પ્રાંતમાં (9), martyrs (8), part (8), chapter (8), માટેનો (8), કોંગ્રેસને (8), નહેરુએ (8), લોકો (8), કર્યો (8), દેશમાં (8), અધિવેશન (8), એમના (8), સમસ્યા (8), શરૂ (7), ગુલામી (7), વિશે (7), એમની (7), મળે (7), ઠરાવ (7), કાર્યક્રમ (7), જરૂર (7), પડે (7), કોંગ્રેસની (7), જાય (7), ત્યારે (7), એનો (7), મતદાર (7), કરીને (7), તેમ (7), સામે (7), રીતે (7), કોંગ્રેસના (7), સરકારો (7), કરો (6), like (6), મારી (6), vol (6), શકાય (6), ગાંધીજીએ (6), પંડિત (6), સલાહ (6), કામ (6), નક્કી (6), કરતાં (6), તમે (6), આવ્યો (6), માગે (6), એવી (6), મધ્યમ (6), ટેકો (6), બંધારણ (6), આવી (6), છીએ (6), ચર્ચા (6), પહેલાં (6), વગેરે (6), એવું (6), મળ્યું (6), વાત (6), લોકોને (6), કરવાની (6), એની (6), બાજુ (6), રક્ષણ (6), લીગની (6), નિર્ણય (6), નહોતી (6), પ્રાંતોમાં (6), લીગને (6), આંદોલન (6), બારી (5), નવી (5), શોધો (5), uncategorized (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), અહીં (5), આર્થિક (5), સ્થિતિ (5), મંજૂર (5), સરદાર (5), આવ્યા (5), શું (5), તૈયાર (5), છોડી (5), પોતે (5), પોતાના (5), થયો (5), કરવાનો (5), લીધો (5), સંભાળવી (5), કેમ (5), બહાર (5), ખબર (5), કર્યા (5), આપણી (5), દેશની (5), બ્રિટિશ (5), પોતાની (5), ભાગ (5), ઘણા (5), ઉચ્ચ (5), પત્ર (5), બંગાળમાં (5), અખિલ (5), તરીકે (5), કારણ (5), પાસે (5), નેતાઓ (5), બધી (5), રહી (5), છું (5), વર્ગના (5), બનાવી (5), નહોતું (5), નહેરુ (5), com (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), history (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), annual (4), register (4), ૦૦૦ (4), એટલા (4), દિવસે (4), થયા (4), આના (4), રહ્યો (4), રાજેન્દ્ર (4), લીધા (4), આપ્યો (4), સ્વીકાર (4), કરતો (4), શકશે (4), હાથમાં (4), ક્રાન્તિકારી (4), વર્કિંગ (4), પાડી (4), આવું (4), ગાંધીજી (4), હજી (4), સભ્યો (4), જવાહરલાલે (4), કરવાના (4), કરતા (4), ત્યાં (4), વ્યવસ્થા (4), આપણો (4), છતાં (4), પ્રાંતિક (4), ધારાસભાઓની (4), એણે (4), ગયો (4), દૂર (4), તેના (4), ધ્યાન (4), તેમાં (4), સંગઠનો (4), ફૈઝપુરમાં (4), લોકોનો (4), ભારતીય (4), અલગ (4), હતાં (4), હિન્દુઓ (4), શંકરાચાર્યે (4), શીખ (4), ભાઈ (4), વચ્ચે (4), પકડી (4), રહ્યાં (4), જગ્યાએ (4), મુસલમાનોની (4), જુદા (4), શકીશું (4), ભાષણ (4), આપ્યું (4), માટેની (4), બનાવવી (4), અસર (4), હેતુ (4), અંતિમ (4), સવાલ (4), મુસલમાન (4), પંજાબમાં (4), જરૂરી (4), મદ્રાસ (4), માનતા (4), પુસ્તિકા (4), this (3), wordpress (3), ટિપ્પણીઓ (3), other (3), પસંદ (3), leave (3), comment (3), સંદર્ભઃ (3), june (3), 1936 (3), ઠરાવો (3), મળતાં (3), વખતે (3), ચાલુ (3), તેનો (3), જવાબ (3), આપતાં (3), લાભ (3), થયેલી (3), વિરોધ (3), સરકારને (3), ચાલે (3), નકારી (3), બીજું (3), આજે (3), જોવા (3), પટેલ (3), લિબરલ (3), પડી (3), મોટા (3), વર્ગને (3), કમિટીમાં (3), અંદર (3), મળ્યા (3), જાહેર (3), માગતા (3), થવી (3), વિચાર (3), ઉલ્લેખ (3), ચૂંટણીઓ (3), મતદારો (3), એનાથી (3), વિરુદ્ધ (3), કાયદા (3), દીધો (3), કોંગ્રેસનું (3), ઉમેર્યું (3), તરફ (3), દુનિયામાં (3), પરિવર્તન (3), રૂપ (3), પ્રયાસ (3), ચાલ્યા (3), ભાષણમાં (3), સ્વાગત (3), લખનઉમાં (3), ટાંકણે (3), july (3), સંમેલનો (3), યોજાયાં (3), નહેરુના (3), સમાજવાદી (3), ટીકા (3), આઝાદ (3), નુકસાન (3), બેઠક (3), લાગુ (3), રાષ્ટ્રીય (3), આભડછેટ (3), વૉક (3), આઉટ (3), એમનું (3), દીધી (3), કંઈ (3), અધિકાર (3), અંતે (3), કરવો (3), ધારાસભાઓમાં (3), જવાના (3), પોતાનો (3), કહી (3), આખા (3), ઉપાય (3), કારણે (3), તેની (3), ઢંઢેરો (3), હાથ (3), આપવાનો (3), એમનો (3), પ્રકરણ (3), તબક્કો (3), ૧૯૩૫થી (3), ૧૯૪૭ (3), ઇકબાલ (3), લીગે (3), લાગે (3), એવા (3), વખત (3), કહેવું (3), તરત (3), સીટોમાંથી (3), વાયવ્ય (3), સરહદ (3), ઉમેદવારો (3), સંપર્ક (3), સફળ (3), અમુક (3), લીગના (3), સમજાઈ (3), પ્રધાન (3), પ્રધાનમંડળોએ (3), રહીને (3), પ્રાંત (3), global (3), warming (3), context (3), ગ્લોબલ (3), કલાયમેટ (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), સાઇન (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 265 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), દ્વારા (2), સંદેશ (2), કોંગ્રેસનાં (2), સમજી (2), આંતરિક (2), ૧૪મીએ (2), પસાર (2), ઊડી (2), વિરોધમાં (2), બાબુ (2), શાર્દુલ (2), હસતાં (2), લેવાની (2), મેળવવાની (2), આનો (2), બાબતમાં (2), કાં (2), વલ્લભભાઈ (2), મુદ્દા (2), ફરજ (2), વાતો (2), બંધારણને (2), મદન (2), મોહન (2), હિમાયત (2), છોડવાની (2), લેવી (2), કોંગ્રેસમાં (2), કૃપલાનીએ (2), સંભાળ્યા (2), જુસ્સો (2), પ્રસાદ (2), સમાજવાદીઓ (2), બેઠા (2), પાર્ટી (2), રહેશે (2), ખુશ (2), પગારો (2), મહેર (2), અલીએ (2), દેશ (2), આપતા (2), આગળ (2), સબ્જેક્ટ (2), ભારે (2), ચંદ્ર (2), સનાતનીઓ (2), આવશે (2), મને (2), સમાચાર (2), ભીડ (2), સભા (2), બનાવવાનો (2), કેટલાક (2), લોકશાહી (2), દેશના (2), લડવાનો (2), ઉદ્દેશ (2), નવું (2), બનાવવા (2), પડશે (2), બોલતાં (2), શબ્દોમાં (2), ઉકેલ (2), સમાજવાદને (2), માર્ગે (2), ઊભી (2), જનતા (2), કચડી (2), પડ્યો (2), વિરોધી (2), કરનારા (2), ઊભા (2), પશ્ચિમી (2), પોતાને (2), તેનાથી (2), રસ્તો (2), આવ્યાં (2), મૂડીવાદ (2), ફરી (2), ખરેખર (2), સંઘર્ષનો (2), એશિયામાં (2), ગયું (2), બદલે (2), વર્ષ (2), ફેરવી (2), અનામત (2), સમિતિના (2), અધ્યક્ષ (2), હજાર (2), મનમાં (2), ૧૯૩૫ના (2), સૌથી (2), ઠેરઠેર (2), પાર્ટીનું (2), જનતાને (2), અધિવેશનમાં (2), પક્ષ (2), માનતો (2), બાકી (2), એનાં (2), બહુમતીમાં (2), માનીને (2), મંડળ (2), રહે (2), બહુમતી (2), જવાની (2), ગણાય (2), મહાસભામાં (2), માલવિયા (2), ત્રણ (2), આવવાની (2), ટિકિટ (2), આપવાની (2), છૂટ (2), જણને (2), હશે (2), હરિજનો (2), ધર્મ (2), વખાણ (2), કર્યાં (2), સંપૂર્ણ (2), મિત્ર (2), સ્થાપના (2), દરમિયાન (2), મહાસભાનું (2), અમે (2), એવો (2), દાવો (2), જેવા (2), ધર્મના (2), કરવામાં (2), બેઠકો (2), ખાદી (2), સમક્ષ (2), મતદાન (2), કરોડ (2), ધારાસભામાં (2), દેખાડી (2), જેવું (2), સુભાષ (2), લેવાનો (2), બેઠકમાં (2), આપવામાં (2), અંગે (2), લોકોમાં (2), તેમાંથી (2), વૈમનસ્ય (2), મહત્ત્વની (2), ખેડૂતો (2), કામદારોને (2), સામાજિક (2), માને (2), ૧૯૩૬ના (2), ૨૨મી (2), મુંબઈમાં (2), નવા (2), ભારતની (2), ભવિષ્ય (2), ઍક્ટ (2), આધાર (2), વિદેશી (2), સત્તાના (2), મજબૂત (2), નિર્ધાર (2), જઈને (2), સામ્રાજ્યવાદી (2), બનતી (2), બનાવવાનું (2), iqbal (2), centenary (2), national (2), congress (2), iii (2), પ્રતિનિધિ (2), મુસલમાનોના (2), કારણો (2), રોટીનો (2), નીચે (2), ગરીબાઈ (2), રાજ્ય (2), લખીને (2), લખ્યો (2), દિલ્હી (2), શકો (2), થોડા (2), મોટી (2), સ્પષ્ટ (2), તમારે (2), સૂચન (2), આથી (2), ભારતના (2), વિશેની (2), મુસ્લિમો (2), ઇકબાલે (2), જિન્નાને (2), જુદી (2), કોરમ (2), એકઠા (2), નહોતા (2), કદી (2), આશા (2), તેને (2), પહોંચી (2), ગરીબ (2), રોષ (2), યુક્ત (2), મુંબઈ (2), લીગનો (2), સિંધ (2), સારાં (2), લાગ્યું (2), જીતી (2), ખાન (2), સાબિત (2), ભૂમિકા (2), મધ્ય (2), પ્રાંતના (2), ગવર્નર (2), આપો (2), ગાંધીને (2), પેટીમાં (2), ખાસ (2), સાર્વત્રિક (2), પુખ્ત (2), સંમત (2), થવા (2), આપવા (2), મુસલમાનોને (2), એજંડા (2), હોવાથી (2), કામો (2), કરતી (2), પરથી (2), લડે (2), લગભગ (2), બધાં (2), ભાષામાં (2), કરવાનું (2), લાગ્યા (2), ૧૯૩૯માં (2), રાજીનામાં (2), અંત (2), ગૃહ (2), મુખ્ય (2), જનતાની (2), કોંગ્રેસીઓ (2), પાછળ (2), પક્ષના (2), નેતા (2), રાજગોપાલાચારીની (2), સરકારે (2), મૂક્યા (2), રહ્યા (2), પ્રધાનોના (2), સ્થિતિમાં (2), કેદીઓને (2), કોંગ્રેસી (2), સ્તર (2), અર્થ (2), ફેરવાદી (2), ચેન્જર્સ (2), હિમાયતીઓ (2), બાજુથી (2), સંભાળે (2), gujarati (2), translation (2), mitra (2), paryavaranmitra (2), ઉપલબ્ધ (2), વોર્મિંગ (2), માહિતી (2), આપને (2), ધરાવતા (2), મૌસમ (2), ચેઈન્જની (2), અસરો (2), સંકટને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, jan, અધિવેશનો, વિગતે, લખ્યું, બન્ને, સંગઠનોનાં, દૃષ્ટિબિંદુ, લોકશાહીની, ઝલક, 000, છેલ્લા, અંગેના, ખેડૂતોની, હાલત, સુધારવાને, લગતા, પરના, સુધારા, સુધારાની, તરફેણમાં, ૨૫૦, ૪૫૦, સંભાળવાનો, પ્રસાદે, સમાપન, સિંઘે, સૂચવેલા, માલવિયાજી, સત્યાગ્રહ, વ્યક્તિગત, સત્યાગ્રહનો, માલવિયાજીએ, રાખવાની, વલ્લભભાઈએ, કરશે, વિચારીને, રીત, ઉદ્દેશ્ય, સરદારે, સમાજવાદીઓએ, તટસ્થ, રહેવાનું, બ્રિટિશરોને, કાઢી, મૂકો, સમતિથી, વ્યવસ્થાનો, પટેલે, માલવિયાજીનો, દુઃખ, રસ્તા, અત્યારે, દૃઢ, એકતાની, જેથી, એક્ટ, સુધારવાની, કાઢો, સંભાળો, માલવિયાએ, સંભાળવાની, ચર્ચાવિચારણા, જૂથ, સામ્રાજ્યવાદીઓ, બેસવા, જાતનું, સમાધાન, અચ્યુત, પટવર્ધને, ભાગમાં, વહેંચાઈ, અટકાયતીને, ગોપિકા, સેને, સિંઘના, સુધારાનેટેકો, પચાસ, મંત્રીઓ, તાકાત, વધશે, સત્યમૂર્તિએ, માનસની, ક્રાન્તિ, ગાંધીજીની, દોરવણી, હેઠળ, કમિટીના, સભ્યોએ, પાર, ટકાવી, જવાઅબ, કોઈએ, નોકરશાહીના, સાથી, કહેવા, આચાર્ય, માનસિકતાના, ચોકીદાર, ડેમોક્રેટિક, ચેતવણી, સંહાલશે, કમિટી, સંકલ્પમાં, ઢીલી, રાખવા, અપાય, વર્ગમાંથી, શાસન, ચલાવવા, નોકરો, યૂસુફ, જોરે, મીનૂ, મસાણીએ, બ્રિટિશરો, છોડીને, સંભાળવાનું, વાજબી, ગણાશે, પ્રકાશમ, ઠરાવને, સત્યમૂર્તિ, જ્યારે, અનિશ્ચિતતા, જાણી, થવાનું, ગોવિંદ, વલ્લભ, પંતે, જવાબમાં, વિશ, બોલ્યા, બહુમતીથી, ઠરાવનો, મુસદ્દો, મંડળનો, દિનેશ, ચક્રવર્તીએ, વાંધો, સામ્રાજ્યવાદીઓની, ચાલ, બીજાઓ, વચ્ચેના, મતભેદો, મંડળના, મુદા, ઊઠીને, ગેટ, સ્વયંસેવકોએ, સનાતનીઓને, ઘૂસતાં, રોકી, જેમ, ફાસીવાદીઓએ, રોમ, કબજે, લીધું, કબજો, લેશે, કાલે, સનાતનીઓની, એકઠી, મંડપની, શોરબકોર, થતો, જેમાં, ચાર, આનામાં, સભ્ય, શહીદોને, અંજલી, જલિયાંવાલા, બાગાનો, સ્મૃતિ, દિન, ૧૩મીએ, માસ, કૉન્ટેક્ટ, ફેલાવો, ઢબે, ગોઠવણ, પાછળનો, ટુકડા, મતદારમંડળોનો, વિચારતો, કયા, જૂથને, કેટલી, લાખોકરોડો, પહોંચાડવાનો, હોવો, હોઈએ, ધારાસભાના, રસ્તે, વિકલ્પ, લડવી, બાતલ, ઠરાવવો, એકમતી, બંધારણના, ઍક્ટની, ફગાવી, ખુલ્લા, સમસ્યાઓનો, સંદર્ભમાં, સુધારીને, વિશાળ, સમુઉદાયને, સમાવી, દર્શાવી, વર્ગીય, નેતાગીરીને, વખાણી, વર્ગે, જોવું, જોઈશે, ત્રાસવાદને, નાખવાને, નામે, જુલમો, દબાવવાનો, માર્ગ, નાગરિક, સ્વતંત્રતાઓ, તરાપ, હિન્દુસ્તાનમાં, સામ્રાજ્યવાદ, મરવા, સવાલો, દેખીતું, મુક્તિ, ઝંખતાં, પ્રગતિવાદી, ફાસીવાદ, પરિબળો, મુક્ત, ક્યાં, જગત, મૂલ્યોનું, રક્ષક, ગણાવે, ફાસીવાદે, ઉલ્ટો, દેશો, વસાહતના, દેશોમાં, તેવું, ફાસીવાદીઓ, પહેલા, વિશ્વયુદ્ધની, મોટાં, સંકટમાં, પડતાં, ફાસીવાદનું, ધારણ, ચાલતા, મહા, સોવિયેત, સંઘમાં, જીવનશૈલી, વિકસાવવાનો, ભગીરથ, આફ્રિકા, ખંડ, આખો, બેઠો, ભૂમધ્યથી, પૂર્વ, પશ્ચિમ, આપણું, ઘટનાઓ, મહાન, નેતાની, પ્રતિભાની, છાપ, સંઘર્ષમાં, પડ્યા, નહેરુનો, આંતરરાષ્ટ્રીય, દૄષ્ટિકોણ, પ્રગટ, સાથીઓ, લોકશાહીનો, જુવાળ, જોઈને, રહેવાને, સામ્રાજ્યવાદીઓને, શરણે, ૧૯૨૦ના, અસહકાર, આંદોલનનો, સંકેત, નેતાએ, વર્ગ, કરનારી, બિનઅસરકારક, સંસ્થામાંથી, શક્તિશાળી, સંસ્થામાં, નાખી, પ્રમુખ, અનેક, વિષયોની, વિગતવાર, છણાવટ, મુદ્દાની, શ્રી, શ્રીપ્રકાશે, ડેલીગેટોનું, સ્વરાજ, કૃતસંકલ્પ, બંધારણનો, આડકતરો, માણસને, બનાવશું, ઘાટન, થયું, ૧૨મીએ, ડેલીગેટોની, હાજરીમાં, અધિવેશનનું, ઉદ્, બધાના, બંધારણીય, અગત્યનું, સ્થાન, ચૂકી, ૧૩મી, કૉંગ્રેસનું, ૧૨મી, ૧૧મી, ઍપ્રિલે, લીગનું, ૨૪મું, ૧૦મી, ઠેકઠેકાણે, ડિપ્રેસ્ડ, ક્લાસિસનાં, કિસાનો, સ્ત્રીઓનાં, ચાલતું, કાવસજી, જહાંગીરની, પક્ષને, માતબર, વિચારોની, ડોમિનિયન, સ્ટેટસ, મળવું, બ્રિટનથી, થવાની, ગમશે, કલકતામાં, કૉન્ફરન્સની, ઑગસ્ટમાં, બંગાળના, હિન્દુઓએ, આવેદન, સહીઑ, ઝુંબેશ, ચલાવી, જુલાઈમાં, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોર, અધ્યક્ષપદે, ધોરણે, લઘુમતી, અપાયાં, કાયમ, લઘુમતીમાં, હોવા, સ્તરે, ક્વોટા, અપાયો, આની, હિન્દુઓમાં, ઊકળાટ, નાબૂદ, હરિજનોને, કહેવાનું, જૈન, બૌદ્ધ, હિન્દુથી, ધર્માંતરણ, કરનારામાં, રામ, શરણ, દાસ, પરમાનંદનાં, જૂથો, યુદ્ધ, કરતું, માલવિયાજીના, સમર્થકોને, ડેલિગેટ, આયોજકોએ, દર્શક, અસ્વીકાર, કાર્યવાહી, ખૂણામાંથી, ઝિંદાબાદ, સૂત્રોચ્ચાર, સામસામાં, હરીફ, જુથોએ, એકબીજા, ખુરશીઓ, ફેંકવાનું, ઘાયલ, પોલીસે, પડીને, શાંતિ, કરાવી, સનાતનીઓનો, અછૂતોની, સમસ્યાની, હિન્દુઓમાંથી, પ્રથા, થવાનાં, હરિજનોનો, હરિજન, શબ્દમાં, પ્રત્યે, દયાભાવ, શબ્દ, અંગીકાર, ધર્મનો, ફાંટો, લીગનાં, કોમની, ચિંતા, વખાણને, લાયક, મંડળની, આપે, માગણીના, પાયામાં, ન્યાય, સમાનતાની, અપેક્ષા, ચુકાદાની, લઘુમતીઓને, યોજના, કરવી, ધર્મોના, ધર્મનું, પાલન, મળશે, હિન્દુસ્થાનમાં, લઘુમતીની, પ્રાઅંતોમાં, લાઘુમતીના, સવાલમાં, મસ્જિદ, સંગીત, વગાડી, ખોટું, ધર્મોવાળાને, શાંતિથી, રહેવાની, પાડીએ, શક્ય, ૧૯૦૬માં, વર્ષે, ૧૯૦૭માં, લાહોરમાં, સભાની, ભારતી, મહાસભા, ૨૧મીથી, ૨૩મી, ઑક્ટોબર, શંકરાચાર્ય, કુરક્રોતી, પ્રમુખપદે, પંજાબના, આર્યસમાજી, રાજા, નરેન્દ્ર, નાથ, ગોકુલચંદ, નારંગ, પરમાનંદ, નેતાઓએ, ધર્મગુરુઓ, આમારા, વિચારોમાં, હઠીલા, હોઇએ, સાચા, અમારો, જીવનમાં, બધાનો, મારે, ક્ષેત્રમાં, તમારા, થવું, કોંગેસની, કોમોનું, પ્ર્તિનિધિત્વ, નીતિનાં, હુમલા, હિન્દ્દુઓનું, નિષ્ફળ, પાડોશીને, પ્રેમ, આત્મા, ભાવના, ધર્મોવાળા, શકતા, અધિવેશનઃ, ઉપરાંત, પક્ષોની, પક્ષો, અધિવેશનને, પ્રદર્શન, યોજાયું, હજારની, મેદની, અભિપ્રાય, જબ્બર, સમર્થક, સાડાત્રણ, તેઓ, થોડાક, ચૂંટી, મોકલશે, ગયેલા, સાડા, એકત્રીસ, ફાયદા, ગણાવ્યા, વટહુકમ, રાજની, વટકુકમ, સહેલાઈથી, જોશીલું, ફાંસીએ, ચડાવી, આવા, અત્યાચારો, હિન્દીઓ, જોડાયેલા, જેલમાં, માગણી, પ્રદર્શનમાં, સભ્યોને, લેવાયા, બાદ, મુંબઈની, સક્રિય, જનસંપર્કનો, લેવાયો, ડિસેમ્બરમાં, બહાલી, પ્રશ્ન, કહીને, પતી, લેવાશે, મંડળોની, વલણ, ફેલાયેલી, ગેરસમજ, કહેવામાં, આવ્યું, ઍક્ટને, કાઢે, મંડળોને, કાઢવાનું, ગણાઈ, કોમ, બીજાના, ભોગે, પાસેથી, કોશિશ, પેદા, ઓછું, એકમાત્ર, લડાઈને, તીખી, ધારદાર, ભલે, વ્યાપક, બેરોજગારી, કશી, લેવાદેવા, ધાર્મિક, મુઠ્ઠીભર, કામદારો, વેપારીઓ, નિમ્ન, સ્પર્શતી, અનુસુચિત, જાતિ, ઉત્કર્ષ, ખેડૂતોના, ખેડહકોનું, કામદારોની, સુધારવાના, વૃદ્ધાવસ્થા, બીમારી, બેરોજગારીને, થતા, સ્ત્રીઓ, પુરુષ, પ્રકારના, ભેદભાવોની, નાબૂદી, ઢંઢેરામાં, વચનો, કેટલાંક, જોઈએઃ, જવાથી, સ્વતંત્રતા, ગરીબગુરબાંઓની, સુધારી, સર્વસાધારણ, મૂકવા, હાંસલ, ઑગસ્ટની, ૨૩મીએ, મહાસમિતિ, આગામી, સ્પષ્ટતા, બહારની, સત્તાએ, ઉપર, લાદેલા, ઍક્ટનો, હંમેશાં, જનતાના, સાર્વભૌમત્વ, હુમલો, પોતાનું, કેવું, હોવું, છડેચોક, અનાદર, જેવો, રાષ્ટ્ર, સ્વતંત્રતાના, આજની, માગતાં, પરિબળોનો, સામનો, પ્રતિનિધિઓને, મોકલવાનો, સહકાર, સત્તાને, રોકવાનો, ૧૯૩૬નું, રાજકારણીઓ, મીટિંગો, વ્યૂહરચનાઓ, પૂર્વાર્ધમાં, જિન્નાના, પાકિસ્તાન, શબ્દનો, પ્રવેશ, કાયદાની, બન્નેએ, પડ્યું, પાનું, નિભાવી, ચાલતી, ઢંઢેરા, મીટિંગ, jinnah, collection, letteres, quaid, azam, muhammed, ashraf, http, www, columbia, edu, itc, mealac, pritchett, 00islamlinks, txt_iqbal_tojinnah_1937, html, ભાગલાની, જિન્નાથી, અલગતાનાં, બીજ, પડેલાં, શંકા, રૂપમાં, લેવો, રહેવા, બનવું, મુસલમાનોએ, લીગમાં, તેનાં, આકરો, બનતો, લાગવા, માંડ્યું, છેલ્લાં, ૨૦૦, વર્ષમાં, ગરીબાઈનું, શાહુકાર, અથવા, સમજાયું, હકુમત, એતાલી, જવાબદાર, સમજાશે, નાસ્તિક, મુસલમાનોમાં, ગરીબાઈનો, શોધી, શકાશે, ભાવિ, પ્રવૃત્તિ, ક્ર્ન્દ્રિત, વચન, જનસમુદાય, ઉપેક્ષા, ખુશીની, ઇસ્લામિક, કાનૂનનો, ઊંડો, અભ્યાસ, નિષ્કર્ષ, પહોંચ્યો, જીવનનિર્વાહના, અધિકારની, બાંયધરી, રાજ્યો, શરીઆ, વર્ષથી, મુસ્લમાનોનો, હિન્દુસ્તાનને, શાંતિમય, બનાવવું, ૨૮મી, મેના, પત્રમાં, લખે, એપ્રિલે, મેં, અઠવાડિયાં, તમને, દિલ્હીને, સરનામે, મોકલ્યો, દિલ્હીથી, વિકટ, પત્રનો, આપશો, મળીએ, ફાજલ, થોડો, રોકાઈશ, કૉન્સ્યુલેટમાં, અફઘાન, દિવસોમાં, સાંસ્કૃતિક, દૃષ્ટિકોણથી, એકમ, બોલાવવું, સંમેલન, મુસલમાનોનું, દિલ્હીમાં, મારું, એકતા, મુસ્લિમોની, ભાગે, મોટે, શક્તિ, નૈતિક, ઇસ્લામ, નીતિ, હશો, સમજ્યા, બરાબર, વાંચ્યું, કરેલું, સંમેલનમાં, માનું, કરેલાં, મંતવ્યો, ૨૦મી, માર્ચે, પત્રની, ભાષા, જાણે, ચોખ્ખા, હુકમો, હોયઃ, નિવેદનની, ગાનારા, શાયર, મહંમદ, જિન્નાનું, વાળવાનું, પહોંચવાનું, બોર્ડ, સંગઠન, ૧૯૩૦માં, બેઠકને, સંબોધન, સંખ્યા, ઘટાડીને, હમારા, હિંદોસ્તાં, અચ્છા, જહાં, સારે, નિષ્ફળતા, ગણાવી, કોમમાં, છેક, ચૂંટણીને, શક્યા, કરારો, સમાધાનો, નેતાઓની, નીતિઓ, ટકે, સમસ્યાઓ, સામેનો, જરાય, ઓછો, નવાઈની, બહુમતીવાળા, બેઠકોપર, સફળતા, ૬૪માંથી, ૨૯માંથી, ૨૮માંથી, ફાળે, ચોથા, ભાગની, આખી, કોમનું, પ્રતિનિધિત્વ, ખોટો, દેખાવ, કંગાળ, ચૂંટણીનાં, પરિણામોએ, બંગાળ, પંજાબ, છોતરાં, ગયાં, બેઠકોમાંથી, સીટ, પરિણામ, પંજાબની, સર્ખામણીએ, ૧૧૯, વિજય, મળ્યો, સરહદી, મીંડું, પાર્ટીઓ, ચૂંટણીઓમાં, કુલ, ૧૫૮૫, એમાંથી, ૭૭૭, બાકીની, ૮૦૮, ૭૧૧, ચુંટાયેલા, ૪૮૨, ઉમેદવારોમાંથી, ચુંટાયા, આમાંથી, બાદશાહ, સાહેબને, અર્ધીપર્ધી, ચૂંટણીમાં, થતું, જબ્બરદસ્ત, મહાત્માગાંધીના, વ્યક્તિત્વની, મોહિનીની, નાની, હાઇડ, ગોવાને, લૉર્ડ, એર્સ્કિને, પીળી, નામની, ઉમેદવારના, ટકાને, આપનારામાંથી, નાખો, સફેદ, કાગળિયો, તમારો, રિપોર્ટ, જિલ્લાઓમાંથી, કેટલાય, ગાંધી, સીધાસાદા, કારણસર, પડઘાય, આમજનતામાં, ગોળમેજી, પરિષદમાં, રજૂ, મતાધિકારની, નહોતાં, આટલા, પાયે, મતાધિકાર, સામ્રાજ્યવાદને, લાયકાતો, ખેતમજૂર, નાના, કારીગર, જોડવા, માગતી, શરતો, ફાવ્યો, નિમિત્તે, નેતાઓને, નહેરૂને, શિક્ષિત, જમીનદારો, નવાબો, જાગીરદારો, અશિક્ષિત, નાનાંમોટાં, આવાં, શહેરમાં, શહેરોમાં, વસ્તી, રહેઠાણ, ગંદી, કાર્યક્રમમાં, શિક્ષણ, ગામડાંમાં, જમીન, મજૂરી, જમીનદાર, શોષણ, ભેદ, સત્તામાં, ભાગીદારી, જોઈતી, સિવાય, નીવડે, જતી, વધવા, જોયું, બોલવા, લાગ્યાં, રામ્સે, મૅક્ડોનલ્ડનો, ઍવૉર્ડ, જોતાં, કોઈને, અંદરખાનેથી, પ્રયત્ન, હોયે, હેમ, હેમનું, ઝૂઝવાં, ઘડિયા, ઘાટ, જોરશોરથી, પ્રચાર, પ્રાંતો, હજારથી, રહેવાના, પ્રચારનું, લક્ષ્ય, ભવિષ્યમાં, ૧૯૩૭, bipan, chandra, dec, 1937, બનાવવાના, ફાયદાની, ગેરફાયદા, દેખાવા, મંડળો, પ્રયોગનો, દીધાં, જ્યાં, ઊપલું, નીચલા, ગૃહે, કરેલો, ઉપલા, ગૃહમાં, રૂઢિચુસ્તોનું, જોર, કાયદાનું, શકતો, વળી, ધ્યેય, ચલાવવાનું, સરકારોનાં, કનૈયાલાલ, માણેકલાલ, મુનશી, ઉદ્દામવાદી, લગાડી, નહેરુને, મુનશીને, યુસુફ, મદ્રાસમાં, બાટલીવાલાની, રાજદ્રોહનો, કેસ, ચલાવીને, મહિનાની, સજા, કમિટીની, રાજાજીને, પૂછ્યું, કરું, લેશો, રાજાજીએ, લઈશ, બાટલીવાલાને, ફરીને, એવાં, ભાષણો, બનાવ, સૂચક, જમણેરીઓ, સત્તાધીશ, માનવા, આંદોલનને, નાખતાં, જરાયે, સંકોચ, પોલીસ, હટાવવા, પોલીસને, સિંહાસન, ગણાતા, સેક્રેટરિએટમાં, કોઈની, હિંમત, થતી, લોકોની, લાગી, સરકારમાં, પોતાપણું, લાગતું, બંધ, રૂમો, ખોલીને, ડોકિયું, લેતા, પોલીસવાળા, સિક્યોરિટી, ગાર્ડ, ઘસતા, બેસી, રહેતા, અંગ્રેજી, લેબાસ, અદૃશ્ય, ખાદીધારીઓ, મળતા, મનોવૈજ્ઞાનિક, નાનું, ઓછી, વાઇસરૉય, ક્યારે, પાછી, ખેંચી, શકવાની, ફઝલૂલ, હકની, છોડવાનાં, ગલ્લાંતલ્લાં, શરત, બોઝે, મોટું, ધમકી, દમન, ભભૂકી, ઊઠ્યો, અંગ્રેજ, હકુમતની, દલાલ, આવતાંવેંત, મૂકવાનો, હુકમ, ૧૯૩૨માં, ગવર્નરોને, અસાધારણ, સત્તાઓ, ઘણાં, પ્રતિબંધ, મૂકી, દીધા, સરકારોએ, કાનૂનો, માસિક, રૂપિયામાંથી, પાંચસો, રૂપિયા, નાખ્યા, રાહત, આપવાના, બનાવ્યા, ગણોતિયાઓના, હકોનું, કાયદાઓ, સારા, કામદારોનાં, વેતન, વધાર્યાં, ઇંડસ્ટ્રિઅલ, ડિસ્પ્યુટ, બનાવ્યો, શિક્ષણનું, સુધારવાનાં, પગલાં, લીધાં, બનતાં, વિજયના, આનંદની, લહેર, વ્યાપી, ઉત્સાહ, વધ્યો, જોશ, વધ્યું, ડાબેરીઓ, ઉલટી, સરકારનો, સ્તરની, શક્તિને, વિભાજિત, નાખવાનો, મુકાબલા, પ્રાંતોના, પ્રીમિયરોને, માર્ગદર્શન, પાર્લામેંટરી, બોર્ડમાં, પેટા, સમિતિ, મૌલાના, પ્રસાદને, જવાબદારી, સોંપી, કેન્દ્રમાં, બેવડી, નિભાવવાની, સંધિ, truce, sts, પ્રયોગને, ચડી, બિહાર, ઓરિસ્સામાં, સંભાળી, આસામમાં, સિકંદર, હયાત, ખાનની, યુનિયનિસ્ટ, પાર્ટીની, ફઝલુલ, હક્કની, કૃષક, પ્રજા, મળીને, સિંધમાં, યુનાઇટેડ, પાર્ટીને, આમંત્રણ, પક્ષોમાંથી, પક્ષપલ્ટો, જોડાઈ, શકી, કોંગ્રેસીઓને, ખુરશી, tightly, lightly, બેસવાનું, ૧૯૩૭ની, જુલાઈએ, સેગાંવ, સેવાગ્રામ, આવતાં, ખોઈ, દેશે, સાથેની, વાતચીતમાં, બાજુનો, બનાવવાની, ત્યાંથી, પાછા, આવીને, નિવેદન, કર્યુઃ, ટાળી, જોખમોને, રહેશું, વફાદાર, ધ્યેયને, જોખમો, જવાબદારીઓ, ભરીએ, ડગલું, આપવી, લડત, બહારથી, ઍસેમ્બ્લીઓમાં, બેસાડવામાં, ઠોકી, ફેડરેશન, એટલો, સ્વીકારવું, ગુલામ, રજમાત્ર, કોઈનો, તબક્કે, જૂના


Text of the page (random words):
ations આભાર મહેશ પંડયા paryavaran mitra 502 raj avenue bhaikaka nagar road thaltej cross roads ahmedabad 380059 gujarat india phone 91 79 26851321 e mail paryavaranmitra yahoo com like loading author dipak dholakia posted on 28 09 2020 26 09 2020 categories uncategorized tags global warming in the indian context nagraj adve prayavan mitra 2 ટિપ્પણીઓ gujarati translation of global warming in the indian context માટે india slavery and struggle for freedom part 4 chapter 5 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૫ કોંગ્રેસ સત્તા સંભાળે છે અને છોડે છે કોંગ્રેસે ચૂંટણી જીતી ગયા પછી પણ નક્કી નહોતું કર્યું કે સત્તા સંભાળવી કે કેમ જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ અને ડાબેરી કોંગ્રેસીઓ સત્તા હાથમાં લેવાથી વિરુદ્ધ હતા એમનું કહેવું હતું કે સત્તા સંભાળ્યા પછી આંદોલનો ન થઈ શકે અને કોંગ્રેસ આંદોલન કરે તો પ્રાંતની કોંગ્રેસ સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એને દબાવી દેવું પડે આમ થાય તો એક બાજુથી સત્તાનો મોહ લાગે અને બીજી બાજુથી કોંગ્રેસની ક્રાન્તિકારી સંભાવનાઓનો અંત આવી જાય બીજી બાજુ ડૉ રાજેન્દ્ર પ્રસાદ વલ્લભભાઈ પટેલ વગેરે નેતાઓ એમ માનતા હતા કે આટલી મોટી જીત મળ્યા પછી કોંગ્રેસ સત્તા ન સંભાળે તો એ લોકોનો દ્રોહ ગણાય અને કોંગ્રેસ જે કહેતી આવી છે તે કરી દેખાડવા માટે સત્તા હાથમાં લેવી જ પડે એમનું એ પણ કહેવું હતું કે પોતાની જ સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની જરૂર જ ઊભી ન થાય જવાહરલાલ જૂના ફેરવાદી પ્રો ચેન્જર્સ એટલે કે ધારાગૃહમાં જવાના હિમાયતીઓ મોતીલાલ નહેરુ વગેરે અને ના ફેરવાદી નો ચેન્જર્સ માત્ર બહાર રહીને આંદોલન કરવાના હિમાયતીઓ જવાહરલાલ પોતે સુભાષબાબુ વગેરે ઝઘડાને યાદ કરીને કહેતા હતા કે સરકાર બનાવવી તે એના જેવું જ છે પરંતુ રાજેન્દ્રબાબુએ એમને પત્ર લખીને પોતાનો પક્ષ સમજાવ્યો કે સરકારો બનાવવી જોઈએ એમ કહેનારા પણ આંદોલનકારીઓ છે અને સરકાર બનાવીને આ બંધારણને ટેકો આપવાનો તો કોઈનો હેતુ નહોતો સરકાર બનાવવી એ આ તબક્કે કોંગ્રેસ માટે જરૂરી છે આના પછી ૧૯૩૭ની બીજી જુલાઈએ નહેરુ ગાંધીજી સાથે આ બાબતમાં ચર્ચા કરવા માટે સેગાંવ સેવાગ્રામ ગયા ગાંધીજી પોતે પણ એમ માનતા હતા કે સત્તા હાથમાં આવતાં કોંગ્રેસ સંઘર્ષનો જુસ્સો ખોઈ દેશે પરંતુ નહેરુ સાથેની વાતચીતમાં એમણે બધી બાજુનો વિચાર કર્યો અને પ્રાંતોમાં સરકારો બનાવવાની સલાહ આપી નહેરુએ ત્યાંથી પાછા આવીને નિવેદન કર્યુઃ સત્તા સંભાળવી એનો રજમાત્ર અર્થ પણ એવો નથી કે આ ગુલામ બંધારણ સ્વીકારવું એનો અર્થ એટલો જ છે કે જે ફેડરેશન ઠોકી બેસાડવામાં આવશે તેની સામે ઍસેમ્બ્લીઓમાં રહીને અને બહારથી લડત આપવી આપણે હવે એક નવું ડગલું ભરીએ છીએ એમાં અમુક જવાબદારીઓ છે અને અમુક જોખમો પણ છે પરંતુ આપણે આપણા ધ્યેયને વફાદાર રહેશું તો આ જોખમોને ટાળી શકીશું ગાંધીજીએ પણ કોંગ્રેસીઓને સલાહ આપી કે ખુરશી મળી છે તો એના પર tightly નહીં પણ lightly બેસવાનું છે તે પછી મુંબઈ મદ્રાસ યુક્ત પ્રાંત મધ્ય પ્રાંત બિહાર અને ઓરિસ્સામાં કોંગ્રેસી પ્રધાનમંડળોએ સત્તા સંભાળી થોડા વખત પછી વાયવ્ય સરહદ પ્રાંત અને આસામમાં પણ કોંગ્રેસે પોતાની સરકારો બનાવી પંજાબમાં સિકંદર હયાત ખાનની યુનિયનિસ્ટ પાર્ટીની સરકાર બની તો બંગાળમાં ફઝલુલ હક્કની કૃષક પ્રજા પાર્ટી અને મુસ્લિમ લીગે સાથે મળીને સરકાર બનાવી સિંધમાં મુસ્લિમ યુનાઇટેડ પાર્ટીને સૌથી વધારે સીટો મળી પણ સ્પષ્ટ બહુમતી નહોતી પણ એને સરકાર બનાવવાનું આમંત્રણ મળતાં બીજા બે મુસ્લિમ પક્ષોમાંથી ઘણા સભ્યો પક્ષપલ્ટો કરીને એમાં જોડાઈ ગયા મુસ્લિમ લીગ એક પણ પ્રાંતમાં સરકાર ન બનાવી શકી પ્રાંતોમાં કોંગ્રેસની સરકારો બનતાં લોકોમાં વિજયના આનંદની લહેર વ્યાપી ગઈ લોકોનો ઉત્સાહ વધ્યો અને હવે તો આઝાદી માટે કંઈ પણ કરવાનું જોશ વધ્યું આમ નહેરુ સુભાષ અને બધા ડાબેરીઓ માનતા હતા તેનાથી ઉલટી અસર થઈ માત્ર પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી પાછળ બ્રિટિશ સરકારનો હેતુ કોંગ્રેસની રાષ્ટ્રીય સ્તરની શક્તિને પ્રાંતોમાં વિભાજિત કરી નાખવાનો હતો પણ કોંગ્રેસ એના મુકાબલા માટે તૈયાર હતી એણે બધા પ્રાંતોના પ્રીમિયરોને માર્ગદર્શન આપવા માટે પોતાના પાર્લામેંટરી બોર્ડમાં જ એક પેટા સમિતિ બનાવી અને એમાં સરદાર પટેલ મૌલાના આઝાદ અને રાજેન્દ્ર પ્રસાદને આ જવાબદારી સોંપી પ્રાંતોમાં સરકાર અને કેન્દ્રમાં વિરોધી એવી બેવડી ભૂમિકા હવે કોંગ્રેસે નિભાવવાની હતી એટલે એ સંઘર્ષ સંધિ સંઘર્ષ struggle truce struggle sts ના નવા જ પ્રયોગને માર્ગે ચડી કોંગ્રેસી પ્રધાનમંડળોએ આવતાંવેંત બધા રાજકીય કેદીઓને છોડી મૂકવાનો હુકમ આપ્યો ૧૯૩૨માં ગવર્નરોને અસાધારણ સત્તાઓ મળી હતી અને એમણે ઘણાં સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધા હતા નવી સરકારોએ આ બધા જ કાનૂનો રદ કર્યા પ્રધાનોના પગારો પણ માસિક બે હજાર રૂપિયામાંથી પાંચસો રૂપિયા કરી નાખ્યા ખેડૂતો અને કામદારોને રાહત આપવાના કાયદા પણ બનાવ્યા ગણોતિયાઓના હકોનું રક્ષણ કરવાના કાયદાઓ સારા હતા એ જ રીતે કામદારોનાં વેતન પણ વધાર્યાં અને ઇંડસ્ટ્રિઅલ ડિસ્પ્યુટ ઍક્ટ પણ બનાવ્યો શિક્ષણનું સ્તર સુધારવાનાં પગલાં પણ લીધાં પહેલાં સત્તાના સિંહાસન જેવા ગણાતા સેક્રેટરિએટમાં જવાની કોઈની હિંમત નહોતી થતી હવે લોકોની સરકાર હતી એટલે ત્યાં સામાન્ય જનતાની ભીડ થવા લાગી લોકોને આ સરકારમાં એવું પોતાપણું લાગતું કે પ્રધાનોના બંધ રૂમો ખોલીને એમાં પ્રધાન બેઠા છે કે નહીં તે જોવા ડોકિયું કરી લેતા પોલીસવાળા અને સિક્યોરિટી ગાર્ડ હાથ ઘસતા બેસી રહેતા અંગ્રેજી લેબાસ પણ અદૃશ્ય થઈ ગયો હતો બધી જગ્યાએ ખાદીધારીઓ જોવા મળતા હતા આ મનોવૈજ્ઞાનિક પરિવર્તન નાનું નહોતું આ સરકારો પાસે સત્તા બહુ ઓછી હતી અને જે હતી તે પણ વાઇસરૉય ક્યારે પાછી ખેંચી લે તે કહી શકવાની સ્થિતિમાં કોઈ નહોતું બીજી બાજુ બંગાળમાં ફઝલૂલ હકની સરકાર રાજકીય કેદીઓને છોડવાનાં ગલ્લાંતલ્લાં કરતી હતી એની સામે શરત ચંદ્ર બોઝે મોટું આંદોલન કરવાની ધમકી આપી પંજાબમાં પણ લગભગ એ જ સ્થિતિ રહી અને દમન પણ ચાલુ રહ્યું તે એટલે સુધી કે સરકાર સામે લોકોનો રોષ પણ ભભૂકી ઊઠ્યો લોકો સરકારને અંગ્રેજ હકુમતની દલાલ માનતા હતા પરંતુ કોંગ્રેસ સરકારોનાં બધાં કામો સારાં ન રહ્યાં મુંબઈમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી ગૃહ પ્રધાન હતા એમણે ઉદ્દામવાદી કોંગ્રેસીઓ પાછળ સી આઈ ડી લગાડી દીધી નહેરુને આ સમાચાર મળતાં એમણે મુનશીને કહ્યું કે આપણે પોલીસને હટાવવા માગતા હતા પણ તમે પોતે જ પોલીસ બની ગયા કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા યુસુફ મહેર અલીએ મદ્રાસમાં ભાષણ કર્યું તો રાજગોપાલાચારીની સરકારે એમને પકડી લીધા એમને તો તરત છોડી મૂક્યા પણ બીજા કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા એસ એસ બાટલીવાલાની સામે રાજદ્રોહનો કેસ ચલાવીને છ મહિનાની સજા કરી રાજગોપાલાચારીની આ માટે ભારે ટીકા થઈ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ ત્યારે જવાહરલાલે રાજાજીને પૂછ્યું કે હું આવું અને ભાષણ કરું તો તમે મને પણ પકડી લેશો રાજાજીએ જવાબ આપ્યો જરૂર પકડી લઈશ જો કે બાટલીવાલાને તો એમણે તરત છોડી મૂક્યા અને એ પણ મદ્રાસ પ્રાંતમાં ઠેરઠેર ફરીને એવાં જ ભાષણો કરતા રહ્યા પરંતુ આ બનાવ સૂચક હતો કે જમણેરીઓ પોતાને ખરેખર સત્તાધીશ માનવા લાગ્યા હતા કોંગ્રેસના આંદોલનને કચડી નાખતાં એમને જરાયે સંકોચ થાય એમ નહોતો સરકારો બનાવવાનો કોંગ્રેસનો હેતુ એ નહોતો બીજું જ્યાં કોંગ્રેસની સરકારો બની ત્યાં ઊપલું ગૃહ પણ હતું નીચલા ગૃહે મંજૂર કરેલો નિર્ણય ઉપલા ગૃહમાં રૂઢિચુસ્તોનું જોર હોવાથી કાયદાનું રૂપ લઈ શકતો નહોતો વળી કોંગ્રેસનું મુખ્ય ધ્યેય તો જનતાની વચ્ચે રહીને આંદોલન ચલાવવાનું હતું હવે સરકાર બનાવવાના ફાયદાની જગ્યાએ ગેરફાયદા વધારે દેખાવા લાગ્યા હતા અંતે ૧૯૩૯માં ગાંધીજીએ પણ પ્રધાન મંડળો રાજીનામાં આપી દે એવું સૂચન કર્યું ૧૯૩૯માં કોંગ્રેસના આ પ્રયોગનો પણ અંત આવ્યો અને પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં ૦૦૦ 1 the indian annual register july dec 1937 vol ii 2 a centenary history of the indian national congress vol india s struggle for freedom bipan chandra like loading author dipak dholakia posted on 24 09 2020 18 09 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 5 india slavery and struggle for freedom part 4 chapter 4 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૪ ૧૯૩૭ પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણીઓ આમ તો કોંગ્રેસે ફૈઝપુરમાં અધિવેશન મળ્યું તે પહેલાં જ જોરશોરથી આખા દેશમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો ૧૧ પ્રાંતો માટે એક હજારથી વધારે ઉમેદવારો ઊભા રહેવાના હતા કોંગ્રેસના પ્રચારનું લક્ષ્ય માત્ર ચૂંટણી નહોતું પણ ભવિષ્યમાં જરૂર પડે તો આંદોલન શરૂ કરવાનું પણ હતું અને એના માટે લોકોને તૈયાર કરવાના હતા મુસ્લિમ લીગને પણ કોમી મતદાર મંડળ બહુ સફળ નહીં નીવડે એ સમજાઈ ગયું હતું એમાં મુસ્લિમ સીટો નક્કી થઈ જતી હતી અને એનાથી આગળ વધવા માટે મુસ્લિમ લીગ પાસે કોઈ રસ્તો નહોતો સામાન્ય સીટો પરથી તો એ કોમી એજંડા પર ચૂંટણી લડે તો સફળ ન જ થાય આપણે જોયું કે લગભગ બધાં મુસ્લિમ સંગઠનો ઘાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ હોયે ની ભાષામાં બોલવા લાગ્યાં હતાં રામ્સે મૅક્ડોનલ્ડનો ઍવૉર્ડ એક રીતે જોતાં કોઈને પસંદ નહોતો આવ્યો આથી અંદરખાનેથી કોંગ્રેસે એવા પણ પ્રયત્ન કર્યા કે એના મુસ્લિમ ઉમેદવારો લીગની ટિકિટ પરથી ચૂંટણી લડે આ ચૂંટણી નિમિત્તે કોંગ્રેસને પણ એક વાત સમજાઈ કે સામાન્ય મુસલમાનો સુધી કોંગ્રેસ કદી પહોંચી નહોતી કોંગ્રેસના નેતાઓને અને ખાસ કરીને જવાહરલાલ નહેરૂને લાગ્યું કે કોંગ્રેસે મુસ્લિમ લીગના નેતાઓ એટલે કે મધ્યમ વર્ગના શિક્ષિત મુસલમાનો જમીનદારો નવાબો અને જાગીરદારો પર વધારે ધ્યાન આપ્યું હતું બીજી બાજુ સામાન્ય મુસલમાનો અશિક્ષિત ગરીબ નાનાંમોટાં કામ કરનારા હતા એમને આવાં કામો શહેરમાં જ મળી શકે એટલે શહેરોમાં એમની વસ્તી વધારે હતી એમના રહેઠાણ પણ ગંદી જગ્યાએ હતાં મુસ્લિમ લીગના કાર્યક્રમમાં ગરીબાઈ શિક્ષણ વગેરે મુદ્દા જ નહોતા ગામડાંમાં એમની પાસે જમીન નહોતી માત્ર મજૂરી કરતા મુસલમાન જમીનદાર શોષણ કરતી વખતે ધર્મના ભેદ નહોતો કરતો ઉચ્ચ વર્ગના મુસલમાનોને સત્તામાં ભાગીદારી જોઈતી હતી તે સિવાય એમની પાસે સામાન્ય મુસલમાન માટે કોઈ કાર્યક્રમ નહોતો આ વાત માત્ર કોંગ્રેસને સમજાઈ એવું નહોતું કોંગ્રેસનો મુસ્લિમ સંપર્ક કાર્યક્રમ બહુ સફળ રહ્યો એમ ન કહી શકાય કારણ કે મત આપવા માટે અમુક લાયકાતો નક્કી થઈ હતી એટલે કોંગ્રેસ જે મુસલમાનોને ખેતમજૂર નાના કારીગર તરીકે જોડવા માગતી હતી એમને તો મત આપવાનો અધિકાર જ નહોતો કોંગ્રેસનો સંપર્ક પણ માત્ર એવા મતદારો સુધી જ રહ્યો કે જે મુસ્લિમ લીગના કોમી એજંડા સાથે સંમત હતા આમ શરતો નક્કી થયેલી હોવાથી કોંગ્રેસનો મુસ્લિમ સંપર્ક બહુ ફાવ્યો નહીં બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ કોંગ્રેસનો કાર્યક્રમ રજૂ કરતાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારની હિમાયત કરી હતી પણ એના માટે કોમી સંગઠનો સંમત નહોતાં અને બ્રિટિશ સરકાર આટલા મોટા પાયે દેશમાં કોંગ્રેસને ટેકો મળે છે તે કેમ સાબિત થવા દે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર બ્રિટિશ સામ્રાજ્યવાદને નુકસાન કરે તેમ હતો આમ છતાં અર્ધીપર્ધી ચૂંટણીમાં પણ સાબિત તો એ જ થતું હતું કે કોંગ્રેસને જબ્બરદસ્ત ટેકો હતો પરંતુ એમાં મહાત્માગાંધીના વ્યક્તિત્વની મોહિનીની ભૂમિકા નાની નહોતી મધ્ય પ્રાંતના ગવર્નર હાઇડ ગોવાને કહ્યું કે આ પ્રાંતમાં આમજનતામાં પડઘાય એવું એક નામ છે અને તે કોઈ ખાસ રાજકીય કારણસર નહીં પણ એક જ સીધાસાદા કારણે કે એ નામ ગાંધી છે કેટલાય જિલ્લાઓમાંથી રિપોર્ટ મળ્યા છે કે તમારો કાગળિયો સફેદ પેટીમાં નાખો અને ગાંધીને મત આપો મદ્રાસ પ્રાંતના ગવર્નર લૉર્ડ એર્સ્કિને પણ એવી જ ટિપ્પણી કરી મત આપનારામાંથી ૪૦ ટકાને પોતાના ઉમેદવારના નામની ખબર નહીં હોય પણ એમનો એક જ વિચાર હતો પીળી પેટીમાં ગાંધીને મત આપો ચૂંટણીઓમાં કુલ ૧૫૮૫ સીટો હતી એમાંથી ૭૭૭ સીટો તો કોમી મતદાન માટે હતી બાકીની ૮૦૮ સામાન્ય સીટોમાંથી કોંગ્રેસને ૭૧૧ સીટો મળી મુસ્લિમ મતદારો દ્વારા ચુંટાયેલા ૪૮૨ મુસ્લિમ ઉમેદવારોમાંથી કોંગ્રેસના ૨૬ ઉમેદવારો ચુંટાયા આમાંથી ૧૯ સીટો વાયવ્ય સરહદ પ્રાંતમાં બાદશાહ ખાન અને એમના ભાઈ ડૉ ખાન સાહેબને મળી બીજી બાજુ મુસ્લિમ લીગનો દેખાવ બહુ કંગાળ રહ્યો ચૂંટણીનાં પરિણામોએ દેખાડી આપ્યું કે બંગાળ પંજાબ સિંધ અને વાયવ્ય સરહદ પ્રાંતમાં મુસ્લિમ લીગનો આધાર જ નહોતો એનાં છોતરાં ઊડી ગયાં પંજાબમાં મુસલમાનો માટેની ૮૬ બેઠકોમાંથી લીગને બે જ સીટ મળી બંગાળમાં જો કે લીગ માટે પરિણામ પંજાબની સર્ખામણીએ સારાં રહ્યાં ૧૧૯ મુસ્લિમ સીટોમાંથી મુસ્લિમ લીગને ૪૦ સીટો પર વિજય મળ્યો સિંધ અને સરહદી પ્રાંતમાં એને મીંડું હાથ લાગ્યું આ પ્રાંતોમાં બીજી મુસ્લિમ પાર્ટીઓ મુસ્લિમ સીટો જીતી ગઈ નવાઈની વાત એ છે કે હિન્દુ બહુમતીવાળા પ્રાંતોમાં મુસ્લિમો માટેની અનામત બેઠકોપર મુસ્લિમ લીગને વધારે સફળતા મળી યુક્ત પ્રાંતમાં ૬૪માંથી ૨૭ મુંબઈ પ્રાંતમાં ૨૯માંથી ૨૦ અને મદ્રાસ પ્રાંતમાં ૨૮માંથી ૧૧ સીટો લીગને ફાળે ગઈ આખા દેશમાં બધી મુસ્લિમ સીટોમાંથી ચોથા ભાગની સીટો પણ મુસ્લિમ લીગને ન મળી આમ મુસ્લિમ લીગ દેશની આખી મુસ્લિમ કોમનું પ્રતિનિધિત્વ કરે છે એ દાવો ખોટો પડ્યો બીજી બાજુ કોંગ્રેસને માત્ર ૨૬ મુસ્લિમ સીટો મળી તેને નહેરુએ કોંગ્રેસની નિષ્ફળતા ગણાવી એમણે કહ્યું કે આપણે બહુ ઘણા વખત સુધી મુસલમાન કોમમાં જઈને કામ ન કર્યું તેને કારણે છેક ચૂંટણીને ટાંકણે એમના સુધી પહોંચી ન શક્યા આપણે માત્ર મુસ્લિમ નેતાઓ સાથે કરારો અને સમાધાનો કરવા પર ધ્યાન આપ્યું પણ આ ઉચ્ચ વર્ગના નેતાઓની નીતિઓ બહુ ટકે તેમ નથી ગરીબ મુસલમાનોની આર્થિક સમસ્યાઓ જુદી નથી અને સામ્રાજ્યવાદી સરકાર સામેનો એમનો રોષ પણ જરાય ઓછો નથી નહેરુના આ નિવેદનની બીજા મુસ્લિમ નેતાઓ પર શી અસર થઈ તે ખબર નથી પણ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ગાનારા શાયર મહંમદ ઇકબાલ પર એની અસર જુદી જ થઈ એમણે જિન્નાનું ધ્યાન સામાન્ય મુસલમાનો તરફ વાળવાનું કામ કર્યું મુસ્લિમ લીગ માટે પણ સામાન્ય મુસલમાનો સુધી પહોંચવાનું જરૂરી હતું એ તો માત્ર સાઇન બોર્ડ સંગઠન હતું ૧૯૩૦માં ઇકબાલે મુસ્લિમ લીગની બેઠકને સંબોધન કર્યું ત્યારે કોરમ માટે જરૂરી ૭૫ સભ્યો પણ એકઠા નહોતા થયા અને એટલા સભ્યો એકઠા થાય એવી કદી આશા પણ નહોતી એટલે લીગે કોરમ માટે જરૂરી સંખ્યા ઘટાડીને ૫૦ કરી દીધી ઇકબાલે ચૂંટણી પછી જવાહરલાલે જાહેર કરેલાં આ મંતવ્યો વિશે ૨૦મી માર્ચે જિન્નાને પત્ર લખ્યો પત્રની ભાષા એવી છે કે જાણે જિન્નાને ચોખ્ખા હુકમો આપતા હોયઃ હું માનું છું કે તમે પંડિત જવાહરલાલ નહેરુએ અખિલ ભારતીય રાષ્ટ્રીય સંમેલનમાં કરેલું ભાષણ વાંચ્યું હશે અને બરાબર સમજ્યા હશો કે એમના ભાષણમાં મુસ્લિમો વિશેની એમની નીતિ શી છે એશિયામાં ઇસ્લામ નૈતિક અને રાજકીય શક્તિ બની રહે તે મોટે ભાગે ભારતના મુસ્લિમોની સંપૂર્ણ એકતા પર છે આથી મારું સૂચન છે કે તમારે તરત દિલ્હીમાં બધા મુસલમાનોનું સંમેલન બોલાવવું જોઈએ એમાં તમારે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે દેશમાં મુસલમાનો એક અલગ રાજકીય એકમ છે અને એનો રાજકીય ઉદ્દેશ છે આર્થિક સમસ્યા એક જ સમસ્યા નથી મુસલમાનોના દૃષ્ટિકોણથી સાંસ્કૃતિક સમસ્યા એનાથી પણ મોટી છે હું થોડા દિવસોમાં દિલ્હી આવું છું અને અફઘાન કૉન્સ્યુલેટમાં રોકાઈશ તમે થોડો વખત ફાજલ પાડી શકો તો આપણે ત્યાં મળીએ ૨૨મી એપ્રિલે એમણે ફરી પત્ર લખીને કહ્યું કે મેં આ બે ક અઠવાડિયાં પહેલાં પત્ર લખ્યો હતો અને તમને દિલ્હીને સરનામે મોકલ્યો હતો તે પછી હું દિલ્હી ગયો ત્યારે ખબર પડી કે તમે દિલ્હીથી ચાલ્યા ગયા હતા પંજાબમાં સ્થિતિ વિકટ બનતી જાય છે આ પત્રનો જવાબ આપશો ૨૮મી મેના પત્રમાં ઇકબાલ લખે છે કે લીગે અંતિમ રૂપમાં નિર્ણય લેવો પડશે કે એ ઉચ્ચ વર્ગના મુસલમાનોની પ્રતિનિધિ બની રહેવા માગે છે કે સામાન્ય મુસલમાનોના પ્રતિનિધિ બનવું છે આ મુસલમાનોએ હજી સુધી લીગમાં રસ નથી લીધો અને તેનાં કારણો છે રોટીનો સવાલ વધારે ને વધારે આકરો બનતો જાય છે મુસલમાન ને લાગવા માંડ્યું છે કે એ છેલ્લાં ૨૦૦ વર્ષમાં નીચે ને નીચે ગયો છે સામાન્ય રીતે એને લાગે છે કે એની ગરીબાઈનું કારણ હિન્દુ શાહુકાર અથવા મૂડીવાદ છે હજી એને એ સમજાયું નથી કે ગરીબાઈ માટે વિદેશી હકુમત પણ એતાલી જ જવાબદાર છે પણ એ જરૂર સમજાશે જવાહરલાલ નહેરુના નાસ્તિક સમાજવાદને મુસલમાનોમાં બહુ ટેકો મળે તેમ નથી તો સવાલ એ છે કે મુસલમાનોની ગરીબાઈનો ઉકેલ કેમ શોધી શકાશે લીગની બધી જ ભાવિ પ્રવૃત્તિ આ સવાલ પર ક્ર્ન્દ્રિત થવી જોઈએ લીગ જો એવું કોઈ વચન ન આપી શકે તો મુસ્લિમ જનસમુદાય એની ઉપેક્ષા કરતો રહેશે પણ ખુશીની વાત એ છે કે ઉપાય છે ઇસ્લામિક કાનૂનનો ઊંડો અભ્યાસ કર્યા પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે એમાં જીવનનિર્વાહના અધિકારની બાંયધરી મળે છે પરંતુ આ દેશમાં આઝાદ મુસ્લિમ રાજ્ય કે રાજ્યો ન હોય તો શરીઆ લાગુ ન થઈ શકે હું ઘણા વર્ષથી આમ જ માનતો આવ્યો છું કે મુસ્લમાનોનો રોટીનો સવાલ હલ કરવો હોય અને હિન્દુસ્તાનને શાંતિમય બનાવવું હોય તો એ અલગ મુસ્લિમ રાજ્ય જ એક ઉપાય છે ઇકબાલ ભાગલાની વાત નથી કરતા પણ જિન્નાથી પહેલાં એમના મનમાં અલગતાનાં બીજ પડેલાં હતાં એમાં શંકા નથી ૦૦૦ સંદર્ભઃ 1 the indian annual register june july 1936 vol iii 2 http www columbia edu itc mealac pritchett 00islamlinks txt_iqbal_tojinnah_1937 html 3 a centenary history of the indian national congress vol iii 4 iqbal to jinnah a collection of iqbal s letteres to the quaid i azam by muhammed ashraf like loading author dipak dholakia posted on 17 09 2020 18 09 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari 2 ટિપ્પણીઓ india slavery and struggle for freedom part 4 chapter 4 માટે india slavery and struggle for freedom part 4 chapter 3 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ૧૯૩૬નું વર્ષ બધા રાજકારણીઓ માટે મીટિંગો અને નવી વ્યૂહરચનાઓ બના...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/09/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/05/" Verify

Verified site has: 189 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-189


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 20:15:34 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2020/09/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 35.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=231.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 20:15:34 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 13.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=307.0

Meta Tags

title="2020"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2020 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="5 posts published by Dipak Dholakia during September 2020"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size53467
load time (s)0.602864
redirect count1
speed download88815
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"