If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2023/01 - 2023.

site address: wallsofignorance.wordpress.com/2023/01 redirected to: wallsofignorance.wordpress.com/2023/01

site title: 2023

Our opinion (on Monday 17 August 2026 17:09:32 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=2 posts published by Dipak Dholakia during January 2023;

Headings (most frequently used words):

of, dipak, martyrs, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2023, બિરસા, મુંડાનો, ઉલગુલાન, ભીલોનો, વિદ્રોહ, 16, ulgulan, birsa, munda, 15, bhill, uprising, bhagoji, naik, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (41), #જાન્યુઆરી (32), 2023 (31), ડિસેમ્બર (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2012 (22), 2015 (22), 2013 (18), 2022 (18), 2011 (16), 2014 (14), martyrs (14), freedom (14), struggle (14), કરી (13), 2025 (13), indian (13), માટે (11), હતી (11), એને (10), બિરસા (9), ગયા (8), dipak (7), એટલે (7), ભીલો (7), એમની (7), મારી (6), કર્યા (6), પછી (6), ભગોજી (6), એકઠા (6), હતા (6), બારી (5), dholakia (5), શોધો (5), સુધી (5), હવે (5), દીધો (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), આદિવાસીઓ (4), હુમલા (4), ભીલોને (4), ગયો (4), સામે (4), હતું (4), થયા (4), એમને (4), સજા (4), વર્ષ (4), સરકારે (4), હતો (4), મુંડાઓ (4), ઉલગુલાન (4), શરૂ (3), like (3), this (3), wordpress (3), com (3), other (3), history (3), bhagoji (3), naik (3), બધા (3), ભગોજીએ (3), એમનો (3), કર્યો (3), સરકારી (3), ટુકડી (3), વચ્ચે (3), આવ્યો (3), આવી (3), એમણે (3), કહ્યું (3), સરકાર (3), પોલીસ (3), હુમલો (3), સિપાઈ (3), ત્યાં (3), પોતાના (3), છોડી (3), ત્યાંથી (3), ગયું (3), ત્યારે (3), બ્રિટિશ (3), વિદ્રોહ (3), birsa (3), munda (3), ૧૯૦૦ની (3), એની (3), દીધી (3), મુંડા (3), બિરસાએ (3), થયો (3), રાજ (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 341 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), નવી (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), email (2), address (2), bhill (2), uprising (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), tags (2), categories (2), posted (2), author (2), loading (2), 0x0x0 (2), એવી (2), નથી (2), આપણે (2), આદિવાસીઓના (2), નેતા (2), મુંડાએ (2), ૧૮૯૯માં (2), લડાઈ (2), સામનો (2), ઑક્ટોબરે (2), ભગોજીના (2), બીજા (2), ભીલ (2), નાયક (2), માર્યા (2), લીધું (2), અંતે (2), એમાં (2), એમના (2), વખતે (2), નાયકે (2), સાથે (2), કરવા (2), મૂકી (2), થયું (2), શકે (2), પહેલાં (2), તીર (2), વાગ્યું (2), પડ્યો (2), સંભાળી (2), અંગ્રેજ (2), સ્ત્રીઓ (2), જેવી (2), નહીં (2), જોઈએ (2), લાગ્યું (2), ગામ (2), નીકળી (2), બહુ (2), સારી (2), વાત (2), નાશિક (2), સાત (2), હજાર (2), થાય (2), અંગ્રેજી (2), મુખ્ય (2), અફસર (2), બળવો (2), કરવામાં (2), જેલમાં (2), આવ્યા (2), લેવાનો (2), ulgulan (2), મુંડાનો (2), ભગવાન (2), ચાલ્યો (2), કેટલાયને (2), વર્ષની (2), મૃત્યુ (2), ભારે (2), આવ્યું (2), રાતે (2), ઠેર (2), પાછા (2), સંઘર્ષ (2), વિષ્ણુ (2), કરતો (2), લાગ્યા (2), ખ્રિસ્તી (2), વર્ષના (2), સ્કૂલમાં (2), પાદરી (2), સાહેબ (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, subjects, slavery, and, for, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, આવો, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, leave, comment, ૧૭૫૭થી, માંડીને, ૧૯૪૫, સામાન્ય, માણસોએ, સાઠ, જેટલા, બળવા, વિશે, લખી, શકાય, આધારભૂત, માહિતી, મળતી, આવતા, અંકમાં, સૌથી, પ્રખ્યાત, કરેલા, વિદ્રોહની, નોંધ, લઈશું, ૧૮૫૭ના, સ્વાતંત્ર્ય, સંગ્રામના, બહાદુરોને, યાદ, કરીશું, બાજુ, ચાલુ, રાખી, અંગ્રેજોએ, કોળીઓની, મદદથી, ૧૮૫૯, કરતા, રહ્યા, ૧૮મી, કોળીઓના, વળતા, જવાબમાં, દીકરા, યશવંત, હરજી, ૨૬મી, કોપરગાંવના, કોઢાલા, ગામને, લૂંટી, ૧૧મી, નવેંબરે, હાથોહાથની, કેટલાયે, સાથીઓનાં, મોત, થયાં, બળવાનો, અંત, હારતા, જોઈને, આખી, કોમ, ઊકળી, ઊઠી, પાથરજી, એકસો, હિન્દી, ડેપ્યુટી, કલેક્ટરના, સમજાવવાથી, શરને, એવું, કર્યું, વાતચીત, મોકલી, પાડી, વર્ષનો, ચડત, પગાર, ચૂકવી, આપશે, હથિયાર, હેઠાં, દેશે, મોકલવાનું, નક્કી, નજીક, આવે, કંઈ, વિદ્રોહીઓએ, કંપનીની, ટુકડીનો, મરણ, પામ્યો, ટુક્ડીના, સરદાર, લેફ્ટેનંટ, હેનરીને, ઘાયલ, તેમ, છતાં, આગળ, વધ્યો, છાતીમાં, ઢળી, હવી, લેફ્ટેનન્ટ, થૅચરે, ટુકડીનું, સુકાન, એના, ભીલોના, ઊખડી, ઑફિસરે, રિપોર્ટમાં, લખ્યું, ભીલોની, પુરુષો, અશાંતિ, ફેલાવે, બળવાખોરોને, ખાવાપીવાનો, સામાન, પહોંચાડે, એટલું, પોતે, લડવામાં, પાછીપાની, કરતી, જ્યાં, નાયકો, પકડાય, સ્ત્રીઓને, બાન, પકડી, લેવી, આથી, ભગોજીને, દેવું, અસર, માનતા, તરત, પચાસ, જણને, પૂણે, રોડ, અડ્ડો, જમાવ્યો, ૧૮૫૭નું, રણશિંગું, ફુંકાઈ, ઈસ્ટ, ઇંડિયા, કંપનીને, અજાણ્યે, ખૂણેથી, વિદ્રોહનો, કરવો, અહમદનગર, પાડોશમાં, નિઝામનું, રાજ્ય, કોઈ, સરહદે, ફોજ, ગોઠવાયેલી, મોટાં, શહેરો, એવા, સમાચાર, સેના, સાવધ, દબાવવાની, જવાબદારી, દળની, વખતના, વિદ્રોહી, કોળીઓ, અંગ્રેજોના, વફાદાર, બનીને, ગોઠવાયેલા, સંગઠિત, કરવાની, શરૂઆત, અહમદનગરના, ખાતામાં, ૧૮૫૫માં, કામમાં, દખલ, દેવા, જેલની, વર્તણૂક, બદલ, મૂકવામાં, જામીન, આપવા, પડ્યા, પૂરું, કંપની, ગામડાંઓમાંથી, લોકોનાં, હથિયારો, હુકમ, ભીલોનો, ૦૦૦, પ્રભાવ, એટલો, બધો, આજે, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ, બંગાળના, મુંડાને, માને, સ્મૃતિમાં, નતમસ્તક, થઈએ, ૪૮૨, સાથીઓ, કેસ, એકને, દેહાંતદંડ, અપાયો, કાળા, પાણીની, જેલ, મળી, કમનસીબે, અરસામાં, કૉલેરા, ફેલાયો, રાંચીની, પહોંચ્યો, ઝડપાયા, ૯મી, જૂને, એમનું, સમયે, ઉંમર, માત્ર, મહિનાની, હથિયારોથી, સજ્જ, દળકટક, મોકલવામાં, પરાજિત, પોલીસે, ગોળીબાર, કરીને, ચારસો, ઓરાઓંને, નાખ્યા, લાશો, ખાઈઓમાં, ફેંકી, ભાગીને, સિંઘભૂમના, ટેકરિયાળા, પ્રદેશમાં, છુપાઈ, ત્રીજી, માર્ચે, પકડાઈ, ૧૮૯૯ની, ૨૫મી, ક્રિસમસની, ડોમ્બારીની, ટેકરી, ભેગા, ચર્ચ, આમાં, પાંચમી, સુધીમાં, રાજની, ચોમેર, વર્તાઈ, ભોગવ્યા, આવીને, આંદોલન, દોરવણી, નીચે, આદિવાસીઓએ, વર્ષમાં, હકુમતનાં, કામ, થતાં, એવાં, સોએક, ભવનો, સત્તાને, હંફાવી, રોષને, દબાવવા, બિરસાની, ધરપકડ, લેવાઈ, જેલાની, દરમિયાન, વૈષ્ણવ, સાધુના, સંપર્કમાં, હિન્દુ, ધર્મથી, પરિચિત, તુલસીમાતા, ભગવાનનો, ભક્ત, બન્યો, જનોઈ, ધારણ, કથા, સપનામાં, કરવાનો, આદેશ, આપ્યો, પોતાને, ભગવાને, મોકલેલો, દૂત, જાહેર, પાછું, ધરતી, અબા, ધરતીના, પિતા, તરીકે, ઓળખવા, એણે, બદીઓથી, દૂર, રહેવાની, મુંડાઓને, મનાઈ, ૧૮૯૩, ૯૪માં, જંગલોની, આવેલાં, ગામો, ખેતીની, જમીન, પડતર, જમીનની, હદબંધી, બહારનાં, જંગલોમાં, લોકોના, હકદાવા, નિયંત્રણો, મૂકવાનું, દીધું, મુંડાઓએ, અરજીઓ, ગામોના, લોકો, સમક્ષ, માગણીઓ, જંગલ, પેઢી, પેઢીનો, અધિકાર, માન્યું, બિરસાનું, વ્યક્તિત્વ, આકર્ષક, છટાદાર, ભાષણો, પાછળ, થવા, આંદોલનનો, સૂત્રધાર, બની, ધર્મ, સરના, ધર્મમાં, પાછો, ૧૮૭૫ની, ૧૫મી, નવેમ્બરે, આજના, ઝારખંડના, ખૂંટી, ગામે, બાળપણથી, બુદ્ધિબળ, દેખાવા, માબાપ, મજૂરી, બીજે, જતાં, બિરસાને, મામાને, ઘરે, રહેવું, પડ્યું, માશી, પરણી, પોતાની, ચાઇબાસા, ચાઈબાસામાં, મિશનરી, દાખલ, દેવાયો, મિશનરીઓએ, બાળકની, પ્રતિભાને, પિછાણી, બનાવી, ડેવિડના, નામે, ઓળખાવા, લાગ્યો, વર્ગમાં, ખરાબ, બોલ્યો, વર્ગ, છોડીને, બહાર, સ્કૂલના, શિક્ષક, પાદરીઓને, ખૂબ, ભાંડ્યા, ટોપી, હોય, સરખા, આના, સવાલ, નહોતો, આપણા, ઇતિહાસમાં, મુંડાના, મહત્ત્વનો, નોંધવા, ૧૮૫૭, ઇંગ્લેંડે, સીધી, સત્તા, લીધી, ૧૮૮૫માં, કોંગ્રેસની, સ્થાપના, રેલવેનો, સારો, વિકાસ, આદિવાસી, વિસ્તારોમાં, મિશનરીઓ, ઘૂસી, સ્કૂલો, ખોલી, વટાળ, પ્રવૃત્તિ, જોરમાં, મિશનરીઓને, નાણાં, રક્ષણ, આપતી, સંયોગોમાં, આદિવાસીઓને, સ્વમાનના, પાઠ, શીખવ્યા, તૈયાર, મુંડારી, ભાષાનો, શબ્દ, એનો, અર્થ, એવો, દીપક, ધોળકિયા, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
જાન્યુઆરી 2023 મારી બારી કંટેન્ટ પર જાઓ મારી બારી દીપક ધોળકિયા મહિનો જાન્યુઆરી 2023 martyrs of indian freedom struggle 16 ulgulan of birsa munda બિરસા મુંડાનો ઉલગુલાન આપણા ઇતિહાસમાં ૧૮૯૯માં બિરસા મુંડાના બળવો બહુ મહત્ત્વનો હતો નોંધવા જેવી વાત એ છે કે ૧૮૫૭ પછી ઇંગ્લેંડે સીધી જ સત્તા સંભાળી લીધી હતી અને ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના પણ થઈ ગઈ હતી રેલવેનો સારો વિકાસ થઈ ગયો હતો આદિવાસી વિસ્તારોમાં મિશનરીઓ ઘૂસી ગયા હતા અને આદિવાસીઓ માટે એમણે સ્કૂલો ખોલી હતી અને વટાળ પ્રવૃત્તિ જોરમાં હતી સરકાર પણ મિશનરીઓને નાણાં અને રક્ષણ આપતી હતી આ સંયોગોમાં બિરસા મુંડાએ આદિવાસીઓને એકઠા કર્યા એમને સ્વમાનના પાઠ શીખવ્યા અને ઉલગુલાન માટે તૈયાર કર્યા ઉલગુલાન મુંડારી ભાષાનો શબ્દ છે અને એનો અર્થ સંઘર્ષ કે વિદ્રોહ એવો થાય છે ૧૮૭૫ની ૧૫મી નવેમ્બરે આજના ઝારખંડના ખૂંટી ગામે થયો બાળપણથી એમની બુદ્ધિબળ દેખાવા લાગ્યું હતું પણ માબાપ મજૂરી માટે બીજે ગામ જતાં છ વર્ષના બિરસાને મામાને ઘરે રહેવું પડ્યું તે પછી માશી પરણી તે એને પોતાની સાથે ચાઇબાસા લઈ ગઈ ચાઈબાસામાં એને મિશનરી સ્કૂલમાં દાખલ કરી દેવાયો મિશનરીઓએ દસ વર્ષના આ બાળકની પ્રતિભાને પિછાણી અને એને ખ્રિસ્તી બનાવી દીધો એ હવે ડેવિડના નામે ઓળખાવા લાગ્યો પણ વર્ગમાં એક પાદરી મુંડાઓ માટે ખરાબ બોલ્યો ત્યારે બિરસા વર્ગ છોડીને બહાર નીકળી ગયો અને સ્કૂલના બધા શિક્ષક પાદરીઓને ખૂબ ભાંડ્યા એને કહ્યું સાહેબ સાહેબ એક ટોપી એટલે કે સરકારી અફસર હોય કે પાદરી બધા સરખા આના પછી એને સ્કૂલમાં તો પાછા લેવાનો સવાલ જ નહોતો બિરસાએ ખ્રિસ્તી ધર્મ છોડી દીધો અને પોતાના સરના ધર્મમાં પાછો આવ્યો ૧૮૯૩ ૯૪માં અંગ્રેજ સરકારે જંગલોની વચ્ચે આવેલાં ગામો ખેતીની જમીન અને પડતર જમીનની હદબંધી કરી દીધી એની બહારનાં જંગલોમાં સરકારે લોકોના હકદાવા પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરી દીધું મુંડાઓએ અરજીઓ કરી છ ગામોના લોકો એકઠા થયા અને સરકાર સમક્ષ માગણીઓ મૂકી કે જંગલ પર એમનો પેઢી દર પેઢીનો અધિકાર છે પણ સરકારે ન માન્યું બિરસાનું વ્યક્તિત્વ આકર્ષક હતું છટાદાર ભાષણો કરતો એટલે આદિવાસીઓ એની પાછળ એકઠા થવા લાગ્યા અને એ આંદોલનનો મુખ્ય સૂત્રધાર બની ગયો તે દરમિયાન એ એક વૈષ્ણવ સાધુના સંપર્કમાં આવ્યો અને હિન્દુ ધર્મથી પરિચિત થયો તુલસીમાતા અને વિષ્ણુ ભગવાનનો ભક્ત પણ બન્યો અને જનોઈ ધારણ કરતો થયો એક કથા એવી છે કે વિષ્ણુ ભગવાન એને સપનામાં આવ્યા અને એને રાજ કરવાનો આદેશ આપ્યો બિરસાએ પોતાને ભગવાને મોકલેલો દૂત જાહેર કર્યો અને કહ્યું કે હવે અંગ્રેજી રાજ ગયું અને મુંડા રાજ પાછું આવ્યું મુંડાઓ એને ધરતી અબા ધરતીના પિતા તરીકે ઓળખવા લાગ્યા એણે હવે બદીઓથી દૂર રહેવાની મુંડાઓને મનાઈ કરી દીધી આદિવાસીઓના રોષને દબાવવા માટે એક રાતે બિરસાની ધરપકડ કરી લેવાઈ એને બે વર્ષની જેલાની સજા કરવામાં આવી સજા ભોગવ્યા પછી બિરસાએ પાછા આવીને ઉલગુલાન સંઘર્ષ કે વિદ્રોહ શરૂ કરી દીધો આંદોલન જે બે વર્ષ ચાલ્યો એમની દોરવણી નીચે આદિવાસીઓએ બે વર્ષમાં બ્રિટિશ હકુમતનાં કામ થતાં એવાં સોએક ભવનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સત્તાને હંફાવી ૧૮૯૯ની ૨૫મી ડિસેમ્બર ક્રિસમસની રાતે સાત હજાર મુંડા ડોમ્બારીની ટેકરી પર ભેગા થયા અને એક ચર્ચ પર હુમલો કર્યો આમાં બે સિપાઈ માર્યા ગયા ૧૯૦૦ની પાંચમી જાન્યુઆરી સુધીમાં તો ઠેર ઠેર મુંડા રાજની આણ ચોમેર વર્તાઈ ગઈ અંતે એની સામે ભારે હથિયારોથી સજ્જ દળકટક મોકલવામાં આવ્યું મુંડાઓ પરાજિત થયા પોલીસે ભારે ગોળીબાર કરીને ચારસો મુંડાઓ અને ઓરાઓંને મારી નાખ્યા અને એમની લાશો પણ ખાઈઓમાં ફેંકી દીધી બિરસા તો ત્યાંથી ભાગીને સિંઘભૂમના ટેકરિયાળા પ્રદેશમાં છુપાઈ ગયા હતા પણ ૧૯૦૦ની ત્રીજી માર્ચે એ પકડાઈ ગયા એમના ૪૮૨ સાથીઓ સામે કેસ ચાલ્યો એકને દેહાંતદંડ અપાયો કેટલાયને કાળા પાણીની સજા થઈ કેટલાયને ૧૪ વર્ષની જેલ મળી કમનસીબે એ અરસામાં કૉલેરા ફેલાયો અને એ રાંચીની જેલમાં પણ પહોંચ્યો બિરસા પણ એમાં ઝડપાયા અને ૧૯૦૦ની ૯મી જૂને એમનું મૃત્યુ થઈ ગયું મૃત્યુ સમયે એમની ઉંમર માત્ર ૨૪ વર્ષ અને ૭ મહિનાની હતી બિરસા મુંડાનો પ્રભાવ એટલો બધો હતો કે આજે પણ બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસીઓ બિરસા મુંડાને ભગવાન માને છે આપણે પણ એમની સ્મૃતિમાં નતમસ્તક થઈએ ૦૦૦ like loading author dipak dholakia posted on 26 01 2023 07 02 2023 categories history tags કોઈનો લાડકવાયો birsa munda martyrs of indian freedom struggle web gurjari 5 ટિપ્પણીઓ martyrs of indian freedom struggle 16 ulgulan of birsa munda માટે martyrs of indian freedom struggle 15 bhill uprising bhagoji naik ભીલોનો વિદ્રોહ ૧૮૫૭નું રણશિંગું ફુંકાઈ ગયું હતું ત્યારે ઈસ્ટ ઇંડિયા કંપનીને અજાણ્યે ખૂણેથી વિદ્રોહનો સામનો કરવો પડ્યો સાત હજાર ભીલો નાશિક અને અહમદનગર વચ્ચે એકઠા થયા પાડોશમાં નિઝામનું રાજ્ય હતું ત્યાંથી કોઈ હુમલો ન થાય તે માટે સરહદે અંગ્રેજી ફોજ ગોઠવાયેલી હતી મોટાં શહેરો પર ભીલો હુમલા કરી શકે છે એવા સમાચાર પણ હતા એટલે બ્રિટિશ સેના સાવધ હતી ભીલોને દબાવવાની મુખ્ય જવાબદારી પોલીસ દળની હતી અને એક વખતના વિદ્રોહી કોળીઓ હવે અંગ્રેજોના વફાદાર સિપાઈ બનીને ભીલો સામે ગોઠવાયેલા હતા આ વખતે ભગોજી નાયકે ભીલોને સંગઠિત કરવાની શરૂઆત કરી ભગોજી પહેલાં અહમદનગરના પોલીસ ખાતામાં અફસર હતા પણ ૧૮૫૫માં એમને બળવો કરવા અને સરકારી કામમાં દખલ દેવા માટે જેલની સજા કરવામાં આવી હતી પણ જેલમાં સારી વર્તણૂક બદલ એમને છોડી મૂકવામાં આવ્યા હતા એક વર્ષ સુધી તો એમને પોતાના જામીન આપવા પડ્યા પણ વર્ષ પૂરું થયું ત્યારે કંપની સરકારે ગામડાંઓમાંથી લોકોનાં હથિયારો લઈ લેવાનો હુકમ કરી દીધો હતો ભગોજી નાયક આથી ભગોજીને લાગ્યું કે ગામ છોડી દેવું જોઈએ એ ત્યાંથી નીકળી ગયા પણ એમની અસર બહુ સારી હતી એટલે ભીલો એમની વાત માનતા એમણે તરત પચાસ જણને એકઠા કર્યા અને પૂણે નાશિક રોડ પર અડ્ડો જમાવ્યો એક અંગ્રેજ ઑફિસરે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે ભીલોની સ્ત્રીઓ પણ પુરુષો જેવી જ છે અને અશાંતિ ફેલાવે છે આ જ સ્ત્રીઓ બળવાખોરોને ખાવાપીવાનો સામાન પહોંચાડે છે એટલું જ નહીં પોતે પણ લડવામાં પાછીપાની નથી કરતી એટલે જ્યાં સુધી ભગોજી અને બીજા નાયકો પકડાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓને બાન પકડી લેવી જોઈએ જો કે એમણે એવું તો ન કર્યું પણ ભગોજી સાથે વાતચીત કરવા માટે એક ટુકડી મોકલી ભગોજીએ ના પાડી અને કહ્યું એક એમનો બે વર્ષનો ચડત પગાર સરકાર ચૂકવી આપશે તો એ હથિયાર હેઠાં મૂકી દેશે એટલે હવે પોલીસ ટુકડી મોકલવાનું નક્કી થયું એ નજીક આવે અને કંઈ કરી શકે તે પહેલાં જ વિદ્રોહીઓએ હુમલો કરી દીધો કંપનીની ટુકડીનો એક સિપાઈ ત્યાં જ મરણ પામ્યો ટુક્ડીના સરદાર લેફ્ટેનંટ હેનરીને પણ તીર વાગ્યું અને એ ઘાયલ થઈ ગયો તેમ છતાં એ આગળ વધ્યો ત્યાં તો એક તીર એને છાતીમાં વાગ્યું અને ઢળી પડ્યો હવી લેફ્ટેનન્ટ થૅચરે ટુકડીનું સુકાન સંભાળી લીધું એના હુમલા સામે ભીલોના પગ ઊખડી ગયા પણ ભીલોને હારતા જોઈને આખી ભીલ કોમ ઊકળી ઊઠી એ વખતે પાથરજી નાયકે એકસો ભીલોને એકઠા કર્યા જો કે એક હિન્દી ડેપ્યુટી કલેક્ટરના સમજાવવાથી એ ભીલો શરને આવી ગયા આ બાજુ ભગોજીએ લડાઈ ચાલુ રાખી પણ અંગ્રેજોએ કોળીઓની મદદથી એમનો સામનો કર્યો ૧૮૫૯ સુધી ભીલો હુમલા કરતા રહ્યા ૧૮મી ઑક્ટોબરે કોળીઓના વળતા જવાબમાં ભગોજીના દીકરા યશવંત અને બીજા એક ભીલ નેતા હરજી નાયક માર્યા ગયા તે પછી પણ ભગોજીએ ૨૬મી ઑક્ટોબરે કોપરગાંવના કોઢાલા ગામને લૂંટી લીધું અંતે ૧૧મી નવેંબરે ભગોજીના ભીલો અને સરકારી ટુકડી વચ્ચે હાથોહાથની લડાઈ થઈ એમાં ભગોજી અને એમના કેટલાયે સાથીઓનાં મોત થયાં આમ બળવાનો અંત આવ્યો 0x0x0 ૧૭૫૭થી માંડીને ૧૯૪૫ સુધી આદિવાસીઓ અને સામાન્ય માણસોએ સાઠ જેટલા બળવા કર્યા બધા વિશે લખી શકાય એવી આધારભૂત માહિતી પણ નથી મળતી એટલે આપણે આવતા અંકમાં આદિવાસીઓના સૌથી પ્રખ્યાત નેતા બિરસા મુંડાએ ૧૮૯૯માં કરેલા વિદ્રોહની નોંધ લઈશું અને તે પછી ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના બહાદુરોને યાદ કરીશું 0x0x0 like loading author dipak dholakia posted on 12 01 2023 24 01 2023 categories history tags કોઈનો લાડકવાયો bhagoji naik martyrs of indian freedom struggle web gurjari leave a comment on martyrs of indian freedom struggle 15 bhill uprising bhagoji naik ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 341 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું જાન્યુઆરી 2023 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ડીસેમ્બર ફેબ્રુવારી bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મે 2019 7 એપ્રિલ 2019 7 માર્ચ 2019 6 ફેબ્રુવારી 2019 6 જાન્યુઆરી 2019 7 ડિસેમ્બર 2018 6 નવેમ્બર 2018 7 ઓક્ટોબર 2018 7 સપ્ટેમ્બર 2018 6 ઓગસ્ટ 2018 7 જુલાઇ 2018 7 જૂન 2018 6 મે 2018 7 એપ્રિલ 2018 7 માર્ચ 2018 7 ફેબ્રુવારી 2018 2 જાન્યુઆરી 2018 3 ડિસેમ્બર 2017 2 નવેમ્બર 2017 2 ઓક્ટોબર 2017 2 સપ્ટેમ્બર 2017 3 ઓગસ્ટ 2017 3 જુલાઇ 2017 5 જૂન 2017 4 મે 2017 6 એપ્રિલ 2017 5 માર્ચ 2017 6 ફેબ્રુવારી 2017 5 જાન્યુઆરી 2017 5 ડિસેમ્બર 2016 6 નવેમ્બર 2016 5 ઓક્ટોબર 2016 3 સપ્ટેમ્બર 2016 3 ઓગસ્ટ 2016 2 જુલાઇ 2016 3 જૂન 2016 9 મે 2016 12 એપ્રિલ 2016 11 માર્ચ 2016 11 ફેબ્રુવારી 2016 11 જાન્યુઆરી 2016 5 ડિસેમ્બર 2015 6 નવેમ્બર 2015 2 ઓક્ટોબર 2015 3 સપ્ટેમ્બર 2015 3 ઓગસ્ટ 2015 2 જુલાઇ 2015 5 જૂન 2015 4 મે 2015 5 એપ્રિલ 2015 3 માર્ચ 2015 3 જાન્યુઆરી 2015 1 ડિસેમ્બર 2014 3 નવેમ્બર 2014 4 ઓક્ટોબર 2014 2 સપ્ટેમ્બર 2014 2 ઓગસ્ટ 2014 1 એપ્રિલ 2014 1 જાન્યુઆરી 2014 3 ડિસેમ્બર 2013 3 નવેમ્બર 2013 3 ઓક્ટોબર 2013 1 જુલાઇ 2013 1 જૂન 2013 1 એપ્રિલ 2013 2 માર્ચ 2013 4 ફેબ્રુવારી 2013 1 જાન્યુઆરી 2013 7 ડિસેમ્બર 2012 1 નવેમ્બર 2012 2 ઓક્ટોબર 2012 6 સપ્ટેમ્બર 2012 6 ઓગસ્ટ 2012 4 જુલાઇ 2012 4 મે 2012 5 એપ્રિલ 2012 3 માર્ચ 2012 1 ફેબ્રુવારી 2012 9 જાન્યુઆરી 2012 4 ડિસેમ્બર 2011 6 નવેમ્બર 2011 5 ઓક્ટોબર 2011 7 સપ્ટેમ્બર 2011 7 ઓગસ્ટ 2011 4 જુલાઇ 2011 5 જૂન 2011 4 મે 2011 2 blog stats 110 341 hits મારી બારી blog at wordpress com સબ્સ્ક્રાઇબ subscribed મારી બારી join 180 other subscribers sign me up already have a wordpress com account log in now ગોપનીયતા મારી બારી સબ્સ્ક્રાઇબ subscribed સાઇન અપ કરો લોગ ઇન report this content view site in reader સબ્સ્ક્રિપ્શન્સ મેનેજ કરો collapse this bar ટિપ્પણીઓ લોડ કરી રહ્યું છે એક ટિપ્પણી લખો ઇમેઇલ required નામ required વેબસાઇટ d design a site like this with wordpress com શરૂ કરો
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/02/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/12/" Verify

Verified site has: 181 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-181


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Mon, 17 Aug 2026 17:09:31 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2023/01/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=275.0
HTTP/2 200
server nginx
date Mon, 17 Aug 2026 17:09:32 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=370.0

Meta Tags

title="2023"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2023 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="2 posts published by Dipak Dholakia during January 2023"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size37509
load time (s)0.721853
redirect count1
speed download52023
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"