If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2025/01 - 2025.

site address: wallsofignorance.wordpress.com/2025/01 redirected to: wallsofignorance.wordpress.com/2025/01

site title: 2025

Our opinion (on Sunday 16 August 2026 8:59:34 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 5 hours ago
Meta tags:
description=3 posts published by Dipak Dholakia during January 2025;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2025, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, adventurous, subhashbabu, સુભાષબાબુનું, પરાક્રમ, 63, quit, india, ભારત, છોડો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (213), માટે (74), કરી (52), નથી (51), કોઈ (50), હતા (46), આપણે (43), હતો (40), તેમણે (34), #જાન્યુઆરી (33), પરંતુ (33), હતું (30), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (29), સાથે (29), ડિસેમ્બર (28), હોય (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), તરીકે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતી (23), કરે (23), 2012 (22), 2025 (22), નહીં (22), ગાંધીજીએ (22), ત્યારે (21), રીતે (21), તેના (21), છીએ (20), પછી (19), થાય (19), તેમને (19), આપણી (19), 2013 (18), 2022 (18), કરવા (18), જોઈએ (18), શકે (18), તેમના (18), શું (18), ગાંધીજી (17), વિશે (17), તેની (17), તેઓ (17), કારણ (17), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), અલગ (16), સુધી (16), એમણે (16), કહ્યું (16), indian (15), એમને (15), કર્યું (15), કર્યો (15), જ્યારે (15), રાજકીય (15), ઈશ્વર (15), 2014 (14), કરવાની (14), કોંગ્રેસ (14), તેમની (14), શક્તિ (14), ધર્મ (14), શરૂ (13), લોકો (13), હિંસા (13), પોતાની (13), હું (13), બ્રિટિશ (12), બધા (12), તેને (12), માં (12), સૌથી (12), તેથી (12), મારી (11), બની (11), સરકારે (11), ત્યાં (11), કામ (11), જાપાન (11), સામે (11), મદદ (11), સત્ય (11), આવે (11), ફક્ત (11), દ્વારા (10), કરતાં (10), જાહેર (10), લોકોને (10), જીવન (10), આપણા (10), વાત (10), પ્રયાસ (10), સારપ (10), ભાગ (10), ધાર્મિક (10), બુરાઈ (10), ભારત (9), એના (9), હવે (9), ઉપયોગ (9), છતાં (9), એમના (9), તેમાં (9), આપી (9), કરવાનો (9), સંઘર્ષ (9), કહે (9), ખરાબ (9), ક્ષમતા (9), શકાય (9), વર્તુળ (9), માનવ (9), અથવા (9), મારા (9), જેમ (9), dipak (8), કરવામાં (8), એટલે (8), બહુ (8), એને (8), ગયા (8), માનતા (8), સામાજિક (8), નહોતી (8), બીજા (8), મહાત્મા (8), નાગરિક (8), જરૂર (8), ક્યારેય (8), વચ્ચે (8), આપણને (8), ઈશ્વરની (8), સરકાર (7), આપ્યો (7), આવી (7), પોલીસ (7), પોલીસે (7), કરીને (7), બહાર (7), નહોતા (7), ગાંધીજીના (7), નાશ (7), પહેલાં (7), હિન્દુસ્તાનીઓ (7), અહિંસા (7), ગાંધી (7), પાસે (7), હશે (7), યાદ (7), શકીએ (7), cwmg (7), જેના (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), તેનો (7), નામ (6), dholakia (6), શોધો (6), adventurous (6), subhashbabu (6), સંદેશ (6), છોડો (6), ગોળીબાર (6), લીધા (6), એમની (6), પ્રાંતમાં (6), ભારે (6), આપવા (6), સંપૂર્ણ (6), ૦૦૦ (6), નહોતો (6), પોતાના (6), આવ્યું (6), કરવો (6), લીધું (6), ભારતીય (6), પ્રત્યે (6), સ્વતંત્ર (6), તૈયાર (6), આપે (6), બધું (6), કહી (6), સમય (6), બધી (6), સામાન્ય (6), વિરુદ્ધ (6), મૂળ (6), પડે (6), દરેક (6), અહીં (6), જેવું (6), માણસ (6), જ્ઞાન (6), તરફ (6), જાય (6), ભાર (6), અર્થ (6), ઇતિહાસ (6), કારણે (6), મને (6), રહે (6), સ્પષ્ટ (6), કરો (5), બારી (5), પસંદ (5), india (5), તેમ (5), સ્વરાજ (5), રાષ્ટ્રીય (5), બન્યા (5), સૈનિકો (5), વગેરે (5), બીજી (5), એવી (5), રામ (5), નેતાઓ (5), આંદોલનને (5), હજાર (5), પ્રમાણે (5), મુસ્લિમ (5), દૂર (5), થયા (5), અંદર (5), નહેરુ (5), ઇંડિયા (5), માર્ચે (5), હિન્દુસ્તાની (5), ફોજ (5), બીજો (5), રસ્તો (5), ભારતીયો (5), કંઈ (5), હોવા (5), પડશે (5), પ્રેમ (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), તમે (5), ખૂબ (5), પ્રકાશ (5), આપ્યું (5), વ્યક્તિ (5), પૃષ્ઠ (5), પોતાનું (5), એવું (5), એવા (5), રહેશે (5), કોઈને (5), સામનો (5), યહૂદી (5), પ્રાર્થના (5), કેમ (5), આવા (5), જેને (5), વિના (5), પ્રાપ્ત (5), નૈતિક (5), જોઈ (5), સારા (5), સમસ્યા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), like (4), રહ્યું (4), other (4), blocked (4), નવી (4), spam (4), quit (4), પકડી (4), જનતા (4), આંદોલન (4), લઈને (4), જેવી (4), રહી (4), સરકારો (4), વર્ષ (4), દીધી (4), બાજુ (4), નાખી (4), સરકારી (4), મુંબઈ (4), માત્ર (4), લોકોની (4), સહિત (4), લોકોના (4), ત્રણ (4), લીધી (4), ફરી (4), વાર (4), ભાગી (4), જરૂરી (4), દેશમાં (4), લશ્કરી (4), હિંદ (4), સમાચાર (4), કર્યા (4), ઑગસ્ટે (4), રેડિયો (4), જવાબદારી (4), થવા (4), ટ્રેન (4), કોંગ્રેસે (4), લીધો (4), નક્કી (4), કાર્ય (4), જાપાને (4), બ્રિટન (4), ઇંડીપેન્ડન્સ (4), ફુજીવારાએ (4), મોહન (4), સિંઘ (4), થશે (4), કરશે (4), આઝાદ (4), શબ્દ (4), ભારતની (4), સ્વતંત્રતા (4), આવ્યા (4), ભારતના (4), ગણવામાં (4), આવશે (4), એનો (4), એમાં (4), વસતા (4), બીજું (4), કરવાનું (4), દેશના (4), સંગઠિત (4), ચાલતા (4), લડવું (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), આંતરિક (4), મૂક્યો (4), મારો (4), પરસ્પર (4), કેટલાક (4), રહ્યા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), હજારો (4), વિરોધ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), ચિંતન (4), મોટા (4), લાગે (4), છું (4), ફરક (4), સાચું (4), દાવો (4), મૂળભૂત (4), વ્યાખ્યા (4), મુક્ત (4), આધાર (4), સમજવાનો (4), this (3), wordpress (3), com (3), ટિપ્પણી (3), મહિનો (3), history (3), gandhiji (3), oceanic (3), circle (3), leave (3), comment (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), દિવસોમાં (3), આદેશ (3), મિદનાપુર (3), લાભ (3), સ્થિતિ (3), કોંગ્રેસના (3), સપ્ટેમ્બરે (3), જાપાની (3), બનાવી (3), જોડાયા (3), કેદ (3), લીધાં (3), લાખો (3), પોતાને (3), લોકોમાં (3), ઑગસ્ટ (3), માર્યા (3), બ્રિગેડ (3), મનોહર (3), ચાલી (3), નવમી (3), જેલની (3), થઈને (3), પહોંચ્યા (3), મળ્યા (3), આગળ (3), હેઠળ (3), રિપોર્ટ (3), થયાં (3), ૨૮મી (3), હજી (3), ઉષાબેન (3), સ્ટેશન (3), કરતા (3), જવું (3), અંતે (3), સજા (3), ગોવાલિયા (3), ટેંક (3), વખતે (3), હતાં (3), પોલીસના (3), સ્ટેશને (3), સેવાઓ (3), દેવ (3), પહોંચી (3), ઐતિહાસિક (3), ઉપરાંત (3), પ્રદેશ (3), સત્યાગ્રહ (3), કરેલા (3), નિર્ણય (3), આપવાનું (3), તૈયારી (3), આથી (3), પૂર્વમાં (3), બોઝને (3), પ્રમુખ (3), સુભાષબાબુના (3), મેજર (3), કૅપ્ટન (3), ઇંડિયન (3), નૅશનલ (3), હેતુ (3), લીગ (3), જવા (3), ચર્ચા (3), થયું (3), જાપાનનો (3), જાપાનના (3), પૂર્વ (3), નેતાઓએ (3), એશિયામાં (3), રાસબિહારી (3), શરૂઆત (3), દિલ્હી (3), હિન્દ (3), સાચી (3), સુભાષબાબુ (3), જાણે (3), જોરદાર (3), સતત (3), દીધા (3), બદલે (3), વધુ (3), જાણતા (3), પાર (3), આત્માની (3), વાર્તા (3), જેથી (3), હિંસક (3), ઈશ્વરનું (3), પૂજા (3), આશા (3), સમયમાં (3), અપાવી (3), પૃથ્વીની (3), પામશે (3), કાયમી (3), બનેલું (3), જશે (3), મળે (3), જીવ (3), અનંત (3), સંઘર્ષની (3), ઇનકાર (3), લખ્યું (3), પુનરાવર્તન (3), બંને (3), બદલ (3), અમે (3), જ્યાં (3), બાળકોને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), કરીએ (3), તેમનું (3), ઘણા (3), દરમિયાન (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), આમંત્રણ (3), આપવામાં (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), તફાવત (3), આદર (3), શક્ય (3), તમારે (3), સભામાં (3), આદર્શ (3), ખબર (3), આનાથી (3), ઇચ્છાને (3), લાગુ (3), તેમનો (3), દુનિયા (3), નામે (3), રાજ્યો (3), સંપ્રદાય (3), રહસ્ય (3), સત્યના (3), બુરાઈનું (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), ઇચ્છીએ (3), પ્રકરણ (3), વિશેના (3), સારપમાં (3), જોવા (3), જાતને (3), સંવાદ (3), વચ્ચેનો (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), સંબંધ (3), વિરોધી (3), વિચારો (3), જોતા (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 279 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), subjects (2), and (2), આવો (2), email (2), address (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), આંદોલનના (2), નેતાઓને (2), ગયું (2), ૧૯૪૨ના (2), આનો (2), મોકલ્યા (2), દિવસે (2), પોલિસ (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), રચના (2), પહેલા (2), સૂતાહાટા (2), કેસો (2), અનેક (2), વિષયો (2), ખાસ (2), કરતી (2), નહોતું (2), વિદ્યુત (2), મુકાબલો (2), સ્થાનિક (2), પાંચ (2), સભ્યો (2), અસંખ્ય (2), બાળી (2), પાસેથી (2), રેલવેની (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), સમર્થનમાં (2), આર્મી (2), લેવાનું (2), લેવાઈ (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), આઠમી (2), કરતો (2), બિહાર (2), લોહિયા (2), પોલીસને (2), છૂટ્યા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), ત્યાંથી (2), રહીને (2), કરનારા (2), પ્રિય (2), બાબતમાં (2), મતભેદ (2), પરિવર્તન (2), એણે (2), વિદ્યાર્થીઓ (2), વેપારીઓ (2), ખેડૂતો (2), જુદી (2), પાડી (2), સરહદ (2), ફાટી (2), ખાન (2), અબ્દુલ (2), ફેબ્રુઆરી (2), જુદા (2), કાયદા (2), બોંબ (2), રહેવા (2), અપીલ (2), સરકારને (2), દબાવી (2), ઉતારી (2), વાઇસરૉય (2), માટેના (2), લૉર્ડ (2), ઠેકાણે (2), પડતા (2), માહિતી (2), ચોકીઓ (2), સાથીઓ (2), ઝવેરી (2), અવાજમાં (2), પાડ્યું (2), ચાર (2), નેતાઓની (2), ફેલાઈ (2), મેદાનમાં (2), એનું (2), રાખવામાં (2), મહેતા (2), ઠેરઠેર (2), નીકળી (2), બચાવવા (2), દિવસ (2), પડ્યો (2), રેલવે (2), તાર (2), સળગાવી (2), શહેરોમાં (2), શાંતિ (2), જેલમાં (2), જવાના (2), જવાહરલાલ (2), વર્કિંગ (2), કમિટી (2), ગેરકાનૂની (2), સંગઠન (2), bose (2), નેતાજી (2), સુભાષ (2), ચંદ્ર (2), યુદ્ધની (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), પ્રમુખપદે (2), સિંગાપુર (2), થયેલા (2), સૈનિકોમાં (2), મૂકીને (2), યુદ્ધ (2), ભરતી (2), સ્વામી (2), કાઢી (2), વિચારવું (2), બનાવવાનો (2), સંસ્થા (2), મુખ્યત્વે (2), માગતા (2), ભારતમાંથી (2), પ્રયત્ન (2), દીધું (2), માગતી (2), રાજકારણમાં (2), જાપાનની (2), વિનંતી (2), બોઝે (2), મારફતે (2), સિંગાપુરમાં (2), રાઘવને (2), સમજાવ્યો (2), મુદ્દા (2), આઝાદી (2), યોગ્ય (2), કંઈક (2), કરવું (2), મલાયામાં (2), વ્યવસ્થા (2), મોટું (2), દુશ્મન (2), બનાવવાનું (2), દેશોમાં (2), મેળવી (2), સામેલ (2), હકીકત (2), સ્વાગત (2), બોઝ (2), હિન્દુસ્તાનીઓને (2), ધારણા (2), પાછળ (2), જોશ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), ભરી (2), એમનો (2), સંકળાયેલો (2), એકબીજા (2), એમનું (2), વિશ્વને (2), અવાજ (2), વધી (2), ગયો (2), વાક્ય (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), ખરેખર (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), બરાબર (2), કલકત્તામાં (2), સાબિત (2), સામ્રાજ્યના (2), હાથ (2), ઓછી (2), મારું (2), સારી (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), ઊભી (2), અસાધારણ (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), ખોલી (2), સંકુચિત (2), ઇચ્છા (2), પરથી (2), જેટલો (2), વ્યાપક (2), હોવો (2), સમુદ્ર (2), વિચાર (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), માણસમાં (2), નું (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), ગામ (2), પોતાનો (2), બધાં (2), હંમેશાં (2), અંત (2), વિસ્તરે (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), કહેતા (2), ઇતિહાસમાં (2), રાખી (2), નવો (2), દુનિયામાં (2), કરવી (2), આવાં (2), કેથોલિક (2), વ્યવસ્થામાં (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), ફરજ (2), પ્રખ્યાત (2), જીવનભર (2), હિંસાનો (2), બનેલા (2), ધ્યાન (2), કર્તવ્ય (2), પોલિશ (2), ૧૯૪૩માં (2), શકતી (2), જર્મન (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), ૧૯૪૦માં (2), ખુદાઈ (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), સમજી (2), પ્રયત્નો (2), ૧૯૪૭ (2), સમુદ્રના (2), ગુનો (2), બેઠેલા (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), એવો (2), અર્થઘટન (2), ઘણી (2), દુનિયાને (2), વસાહતી (2), સત્તા (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), પોતાનાં (2), કાયદેસરતા (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), ભાગલા (2), લાવવામાં (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), રાજ્ય (2), રાષ્ટ્ર (2), ઘણીવાર (2), દોર (2), દર્શાવે (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), પુસ્તક (2), ટકી (2), પાછા (2), મતે (2), સદ્ (2), શરૂઆતમાં (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), તેમનાં (2), હોઈ (2), મહત્વનો (2), જુબાની (2), પાનું (2), નૈતિકતાના (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), માન્યતા (2), વસ્તુ (2), સ્થિત (2), અનુભવ (2), ચાલે (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), મુદ્દો (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), વિશ્વાસ (2), બુરાઈની (2), વર્તમાનમાં (2), કામો (2), વર્તમાન (2), મેં (2), આવ્યાં (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), સાથેની (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), માને (2), દર્શન (2), જીવનને (2), મળ્યો (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), રાજકારણની (2), સમર્પિત (2), અધ્યાપન (2), પગાર (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), વ્યાખ્યાન (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, for, 139, વિભાગ, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, usha, mehta, શરૂઆતના, હાંફી, લેવાથી, દબાઈ, પહેલાંના, સત્યાગ્રહથી, પ્રકારનું, ઑક્ટોબરમાં, જિલ્લો, ભયંકર, વાવાઝોડાનો, શિકાર, બન્યો, મોટી, સંખ્યામાં, પોલિસો, ડિસેમ્બરે, તામ્રલિપ્તમાં, સરકારની, સતીશચંદ્ર, સામંત, સરમુખત્યાર, પછીની, ૨૬મી, જાન્યુઆરીએ, સંકલ્પ, દિને, નંદીગ્રામ, તામલૂક, મહીષાદલમાં, તામ્રલિપ્ત, ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી, રોગો, મુલ્કી, ફોજદારી, નિશાળો, ખાતાં, કર્યાં, હકુમતનું, નામનિશાન, ૨૯મી, ભીડને, સરઘસાકારે, શહેર, ભણી, જતાં, રોકી, વાહિનીના, વોલંટિયરો, પચાસ, હજારના, સરઘસની, આગેવાની, ચોકી, ત્રાટક્યા, બંગાળ, આક્રમણનો, લોકોમાંથી, હજારને, વાહિની, સામેની, લડતમાં, ચોકીઓને, કેટલાયે, નોકરોને, કરવાનાં, વચનો, સુધીની, મુસાફરીનાં, ભાડાં, આપીને, છોડ્યા, બલિયા, ગઢવાલ, મૂંગેર, મધ્ય, સાતારામાં, સશસ્ત્ર, દળો, ધ્વસ્ત, બંગાળના, માથાના, દુખાવા, નીવડી, અડગ, પોલીસનો, નુકસાન, વિસ્તારમાં, ત્રાટકશે, બીકમાં, ઍપ્રિલથી, દમનકારી, પગલાં, સાઇકલો, ઘરવખરી, જપ્ત, ઊપજની, હાથમાં, ભાવો, ચડતા, જતા, રોષ, થયાના, મહિના, વેપારી, કોશિશ, રોકવા, હજારની, ભીડ, એકઠી, વીખેરવા, ગામવાસીઓ, ગામોમાં, ઝડતી, ૨૦૦, જણને, નેપાલની, સરહદે, ફ્રીડમ, નેપાલી, સત્તાએ, લોહિયાને, ભીંસમાં, સામસામે, ગોળીઓની, રમઝટ, હાથતાળી, દઈને, ૧૯૪૨ની, નવેમ્બરની, દિવાળી, ઉજવવામાં, મગ્ન, ઝારખંડ, હઝારીબાગની, સેંટ્રલ, દીવાલ, કૂદીને, વારાણસી, યુરોપિયન, વેશમાં, ભૂગર્ભમાં, ક્રાન્તિનું, સંચાલન, કાર્યકરોને, સમાજવાદી, અત્યંત, સાથીઓમાં, અહિંસાની, મર્યાદિત, કોઈક, સ્થળેથી, કેટલાંય, નિવેદનો, પાડ્યાં, છૂપા, વેશે, ફરીને, ફેલાવ્યું, પકડવા, રૂપિયાનું, ઇનામ, બાતમી, આવતાં, ઇનામની, રકમ, રૂપિયા, ગુપ્ત, aiccની, ઑફિસ, મરો, સ્લોગન, મુદ્દાનો, કાર્યક્ર્મ, કોંગ્રેસનું, લક્ષ્ય, વહીવટીતંત્રને, ખોરવી, નાખવાનું, મજૂરો, વર્ગો, ભૂગર્ભ, aiccએ, અપીલો, ઑક્ટોબરના, અંતમાં, વાયવ્ય, તોફાનો, નીકળ્યાં, ગફ્ફાર, ખાનને, લેવાયા, ૧૯૪૩, સુધીમાં, વ્યક્તિઓ, જેલોમાં, ૧૫૭, પકડાયા, પ્રેરિત, તોફાનોમાં, હિન્દુ, રમખાણ, લીગે, મુસલમાનોને, આંદોલનથી, કમ્યુનિસ્ટો, આંદોલનમાં, મુંબઈમાં, મિલો, ચાલુ, વિદ્રોહને, દેવા, બટાલિયનો, જનતાને, નાથવાની, કોશિશમાં, હવાઈદળના, કર્મચારીઓનાં, મોત, ઓરિસ્સાના, બાલાસોર, જિલ્લાના, ગામે, શહીદ, લિન્લિથગો, દરરોજ, પ્રધાન, ઍમરીને, મોકલતો, બધે, કાબૂમાં, હોવાનું, લખતો, નવાં, સ્થળોએ, તોફાન, નીકળવાના, પાંચમી, સપ્ટેમ્બરના, રિપોર્ટમાં, આખા, ભીડે, હુમલા, સદંતર, પામી, ૩૪૦ના, જાન, ૬૦૦, ઘાયલ, પૂરો, થયો, ઘટનાઓમાં, કર્મચારીઓ, ૧૪મી, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્ત, બાબુભાઈ, ઠક્કરે, શિકાગો, રેડિયોના, માલિક, નાનકા, મોટવાણીએ, ઉપકરણો, આપ્યાં, ટેકનિશિયનોને, ચલાવવાની, સોંપી, ૨૭મી, ઉષાબેનના, રેડિયોનાં, પ્રસારણો, અચ્યુત, પટવર્ધન, પુરુષોત્તમ, ત્રિકમદાસ, પોલીસથી, બચવા, સ્ટેશનને, જગ્યાએથી, બીજે, પડતું, નવેમ્બરમાં, સાથીઓને, વર્ષની, કેદની, સવાર, પડતાં, ધરપકડના, વાયુવેગે, એકઠા, લાગ્યા, બદલીને, મેદાન, યુવાનોએ, સંભાળી, વર્ષનાં, ત્રિરંગો, લહેરાવ્યો, ઉશ્કેરાયેલાં, ટોળાંઓ, પડ્યાં, બિલ્ડિંગો, સંપત્તિને, નુકસાનથી, કેટલાંયે, લાઠીચાર્જ, દસમીએ, ગોળીબારમાં, મદ્રાસ, તેનાલી, ટોળાએ, માલસામાનના, શેડ, લૂંટી, ટેલીફોન, લાઇનો, કાપી, ટ્રેનોને, લખનઉ, કાનપુર, અમદાવાદ, ઔદ્યોગિક, અશાંતિ, પટનાના, સ્ટેશનની, ખાનાખરાબી, અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા, ઊકળાટ, ક્લકત્તા, ઢાકામાં, સરકારનો, આરોપ, સીધી, વિદ્યાર્થીઓને, ભાંગફોડ, ઉશ્કેરે, તોડફોડનું, નિશાન, આગલી, મધરાતે, ધરપકડ, ટ્રેનમાં, બેસાડી, દેવાયા, ચિંચવડ, કેટલાકને, યરવડા, ઊતર્યા, પૂના, રોકાવાની, રહસ્યભરી, સિગ્નલ, મળતાં, રોકાઈ, શંકરરાવ, ટ્રેનની, બારીઓમાંથી, ઘૂસી, digએ, અટકાવ્યા, ગુસ્સામાં, થોડી, ધક્કામુક્કી, સરવાળે, કમિટીના, શાંતિથી, અહમદનગર, મેદાનમાંથી, સંગ્રામ, aicc, દીધાં, ગુજરાતની, સમિતિઓ, ગુજરાત, કોંગ્રેસની, સમિતિ, મહારાષ્ટ્ર, કર્ણાટકની, સમિતિને, મીટિંગો, જિલ્લા, મેજિસ્ટ્રેટની, પરવાનગી, ફરજિયાત, બનાવાયું, ઊભા, શમિયાણા, હાઉસ, વિઠ્ઠલ, સદન, સરોજિની, કુટિર, દાદાભાઈ, મંઝિલ, જિન્ના, હૉલ, સ્થળો, કબજો, ઓળખાતાં, સંગઠનો, મરણિયો, જંગ, ખેલી, લેવાનો, સાતમી, મીટિંગમાં, આખરીનામું, નવમીથી, subhashchandra, netaji, subhash, chandra, his, life, work, translated, from, gujarati, બોઝઃ, લેખકઃ, મોહનલાલ, સોપાન, પ્રકાશન, ૧૯૪૬, સંદર્ભઃ, બર્મામાં, રંગૂન, યંગોન, માનસિક, દબાણમાં, ક્રિપ્સ, મિશન, નોંધ, લેવી, કમર, કસતા, સુભાષચંદ્ર, લીગના, બનાવવાના, બ્રિટને, વિમાની, હોનારતમાં, મૃત્યુના, પ્રસારિત, અફવા, બેઠક, મળી, સત્તાવાર, સૈનિકોને, સિંઘના, તાબામાં, સોંપવાની, જાહેરાત, ina, સેનાના, કમાંડર, પ્રતિનિધિઓએ, રાસ, બિહારી, બોઝના, મળવાનું, કબ્જો, કમાંડરે, મનાવી, વફાદારીના, સોગંદ, બનાવે, લડવા, કેપ્ટન, હિન્દ્દુસ્તાની, સંમત, સૌનો, ગાંધીએ, ચલાવ્યું, સેનામાં, માલસામાન, રોકવાનો, નિષ્ક્રિય, વાપરવાનો, સત્યાનંદે, આસ્થાના, નિવેદનમાંથી, નાખ્યો, જોતાં, દિવસની, બેઠકમાં, સરકારના, સહકારથી, થાઈલેંડથી, કાઉંસિલના, સત્યાનંદ, પુરી, કાર્યક્રમો, ટેકામાં, સંસ્થાના, નેતાને, નહેરુએ, જાપાનમાં, દખલ, દેશદ્રોહી, થાઈલેંડની, કાઉંસિલને, કઠપુતળી, માની, લેવાશે, સ્વામીએ, ઉમેર્યું, બેંગકોકથી, સુભાષચન્દ્ર, બનવાની, સ્વીકાર, પ્રતિનિધિઓ, નેજા, પ્રમુખસ્થાન, સંભાળ્યું, વિનંતીથી, બેઠકનો, ભારતને, અપાવવાની, ફુજીવારાના, રાખ્યાઃ, ૧૯૪૨નું, નવું, ડંકો, વાગતો, ૧૫મી, ફેબ્રુઆરીએ, બ્રિટનનો, ગણાતા, ઊગતો, સૂરજ, લહેરાયો, આમતેમ, વેરવીખેર, છૂટી, ૧૭મીએ, સિત્તેર, હિન્દુસ્તાનીઓના, મિલિટરી, હેડ, ક્વાર્ટર્સમાં, મળવા, બોલાવ્યા, ગણે, મરજીથી, બ્રિટનના, બ્રિટનથી, માગે, એશિયાના, સૂચન, માગ્યો, ૯મી, ૧૦મી, નોકરો, હિન્દી, અધિકારીઓ, પરિષદ, યોજી, ભારતીયોના, મનમાં, ઇરાદા, અંગે, શંકાઓ, દાખલા, જીત, પરિષદમાં, નિરીક્ષકો, બ્રિટનની, મમતા, બનાવવામાં, દેખાડી, થાઈલૅંડમાં, લીગની, અંગ્રેજ, પાટનગરને, કલકત્તાથી, ખસેડ્યું, હાર્ડિંગ, આવ્યો, વાજતેગાજતે, સરઘસ, ચાંદની, ચોકમાં, ફેંકાયો, યોજનામાં, ભાગીને, ક્રાન્તિકારી, દેશપ્રેમી, સાથીઓએ, સુભાષબાબુએ, જાણવા, થોડા, હાથે, માર, ખાતું, જનતામાં, વધતું, જતું, મળતો, હિંસાને, અનિવાર્ય, માનનારા, ક્રાન્તિકારીઓ, બાજુથી, નેતૃત્વ, વિરાટ, સમુદાયના, સંગ્રામમાંથી, પ્ર્રેરણા, એમનાં, અદમ્ય, સાહસ, બલિદાનો, દેતાં, સુભાષબાબુનો, દેતો, શીખ્યા, પ્રકારનો, લડાયેલા, બન્ને, સંઘર્ષોએ, અસર, ફોજમાં, રહેતા, ભારતવાસીએ, સુભાષબાબુની, ફોજના, વીરો, કુમાર, સહગલ, શાહ, નવાઝ, ગુરબખ્શ, ઢિલ્લોં, લાલ, કિલ્લામાં, કેસ, ચાલ્યો, વકીલ, બચાવ, પક્ષે, જોડાનારાઓમાં, સંદર્ભમાં, જવાનું, હિટલરે, સબમરીન, મોકલી, ટેકો, બીડું, ઝડપી, સંપર્ક, થવાનો, ભૂમિકા, ભજવી, અલોપ, રશિયામાંથી, જર્મની, પહોંચવું, ભૂમિકાની, સુભાષબાબુનું, પરાક્રમ, dilip, simeon, ૦૦૦૦, સ્વાભાવિક, વર્તુળે, ઘેરી, ઈન્ડિયા, રેડિયોએ, જન્મદિવસ, પ્રસારણ, સાંભળવા, રેડિયોને, રેંટિયો, તમને, ચરખાનો, મીઠો, લાગ્યો, માનવતાનું, ઉદાસ, સંગીત, સાંભળ્યું, ચરખો, નાનું, લાકડાનું, પૈડું, હત્યાના, સમાચારથી, વિશ્વભરમાં, શોકની, લાગણી, જેનાથી, રેંટિયા, અવાજનો, પડઘો, અનેકગણો, આલ્બર્ટ, આઈન્સ્ટાઈનનું, વિશ્વવિખ્યાત, આવનારી, પેઢીઓ, ભાગ્યે, માનશે, માંસ, લોહીનો, બનેલો, પૃથ્વી, ઓછા, ૨૦૦૦, બીબીસી, ન્યૂઝ, આવેલા, વૈશ્વિક, સર્વેમાં, વાચકોએ, ગાંધીને, વર્ષના, મહાન, વ્યક્તિત્વ, લગભગ, ૩૦૦૦, વિચારક, હેરાક્લિટસે, તેટલા, રસ્તાઓ, અંતિમ, શોધી, ગાંધીજીનો, પ્લેટોએ, ગુફા, રૂપકાત્મક, કુદરતી, અજ્ઞાન, વાર્તાનું, નીકળેલો, પ્રવાસી, ફરે, અનુભવો, યાત્રા, ઉપવાસથી, ગુના, કરનારાઓના, અંતરાત્માને, હચમચાવી, વિરોધીઓમાંના, એકના, કાળી, પટ્ટી, બાંધનારા, એંગ્લો, ઇન્ડિયન, પોલીસકર્મીઓ, લાગી, ભક્ત, મહિલાઓ, આભાર, રૂપે, પૂજાનું, આયોજન, સામગ્રી, વેચીને, ગરીબોમાં, વહેંચવાનું, સ્ત્રીઓએ, ભારતમાં, શાસનના, જૂથોએ, સંકલન, ઉપલબ્ધ, તકો, ગુમાવી, નફરત, વિનાશ, આદરની, નિરાશ, નિરાશા, વૃત્તિઓને, જાગૃત, ગૌરવની, આપણામાં, સૌહાર્દની, ૧૯૪૮માં, ઉપવાસનો, હિંમત, ધરાવતી, તરફથી, પર્યાવરણથી, યુદ્ધો, તમામ, સમસ્યાઓના, માર્ગો, દેશભક્ત, અર્થમાં, રાષ્ટ્રવાદી, જાણી, પ્રદેશભારતની, વિસ્તરી, નહીંતર, વર્તુળનો, શોધ્યો, ફરીથી, નજર, નાખવાની, જુલાઈ, 1946, ભલે, કલ્પનાશક્તિનું, માનવજાત, સ્વપ્નને, બનાવવાની, યુક્લિડ, ધાં, આપશે, તેમાંથી, મેળવશે, તુક્કા, કહીને, હાંસી, ઉડાવી, વિચારવાની, બહારનું, શક્તિનો, કચડી, નાખવા, જેનો, અભિન્ન, ભવ્યતામાં, સહભાગી, વ્યક્તિઓથી, ગામડાઓથી, માળખું, વર્તુળોથી, ફેલાતાં, ગળી, પિરામિડ, શિખરને, પાયામાંથી, દરિયાઈ, ગામોના, મરવા, વિસ્તરીને, ઘમંડી, નમ્ર, વિસ્તરતું, સંસ્કૃતિનું, જૂનું, અનંતતાનું, પ્રતિનિધિત્વ, જેની, બહારની, વિસ્તરતાં, નજીકનાથી, માનવતાને, આવરી, સામ્રાજ્યશાહી, વર્ચસ્વનું, એકતાના, સપના, જુએ, દ્રી, સમુ, ઇતિહાસનાં, મોજાં, બળવો, પોકાર્યો, મોજાંઓનો, સીધો, ઉપરોક્ત, અજાણ્યાઓને, પાડતાં, સાધન, ઇતિહાસને, વિનાશની, દસ્તાવેજ, ભાવનાની, શોધવાનો, જસતની, ખાણમાં, ચાંદી, શોધવાની, શકો, નિયમો, અનિવાર્યતાને, સ્વીકારવાનો, ૧૯૨૬, પત્રકારના, પ્રશ્નના, જવાબમાં, ૪૧૫, ઇતિહાસનું, બનાવવો, કર્મની


Text of the page (random words):
તિત્વમાં મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો cwmg ભાગ 64 પાનું 71 આત્મા જીવન આપે છે આ બાઈબલનું વાક્ય આંખ ખોલનાર છે કારણ કે તે બુરાઈ પર વિજયની શક્યતા જાહેર કરે છે બુરાઈ અને બુરાં કામ કરનાર વચ્ચે હંમેશા ફરક રહ્યો છે તેથી આપણી જાતને સુધારવાની હંમેશા તક રહેલી છે ગાંધીજીએ પવિત્ર ભાવના અને આપણા બધાની અંદર રહેલા આંતરિક અવાજ કે અંતરાત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો ન હતો એટલા માટે તેમણે હૃદય દ્વારા મગજ સુધી પહોંચવાને ખૂબ મહત્વ આપ્યું અંતરાત્મા અને બુદ્ધિ બંનેને સ્પર્શ ન કરવાથી નૈતિક પતનનો ભય રહે છે જ્યારે રાષ્ટ્ર ને ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે ત્યારે એ કહેવાતા પસંદગીના લોકોના અંધવિશ્વાસનું પ્રતીક બની જાય છે ત્યારે તે આપણને આધ્યાત્મિક ભેદભાવ તરફ ધકેલે છે ધર્મશાસ્ત્ર ધાર્મિક કટ્ટરતામાં ફેરવાઈ જાય ત્યારે આસ્થાવાનોનો રાજકીય લાભ માટે સૈનિકો તરીકે ઉપયોગ થાય છે પછી આપણે ઈશ્વરના નામે હિંસાની અણી પર પહોંચી જઈએ છીએ તમે પૂછશો કે આ બધાનો આપણા વિષય સાથે શું સંબંધ છે ત્રણ બાબતો છે એક શું કોઈ પણ રાજકીય વ્યવસ્થામાં માન્યતાની એકરૂપતા ઇચ્છનીય અથવા શક્ય છે બે શું દેશભક્તિ અને ધર્મ વચ્ચે સુમેળ શક્ય છે કે પછી આ એક પ્રકારની નાસ્તિકતા છે ત્રણ શું રાજકીય નેતાઓ ઈશ્વર વતી બોલવાનો દાવો કરી શકે છે નાગરિક ધર્મ અને ધાર્મિક રાજકીય સમસ્યા ધાર્મિક રાજકીય કોયડો એ છે કે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ કે સ્વતંત્ર માનવ અંતરાત્મા કહે તે પ્રમાણે આ સમસ્યાને સૌથી સરળ રીતે નીચે મુજબ વર્ણવવામાં આવી છે આપણે દૈવી માર્ગદર્શન પ્રમાણે ચાલતા હોઈએ તો આપણે સ્વીકારવું જોઈએ કે ઈશ્વર સીધુ માર્ગદર્શન નથી આપતો ગાંધીજીએ કહ્યું હતું કે પવિત્ર ગ્રંથો બે ગળણીમાંથી ગાળ્યા પછી આપણા સુધી પહોંચે છે પહેલી ગળણી એક પયગંબર છે અને બીજી ગળણી તેના શિષ્ય છે તેથી દૈવી સંદેશના વિવિધ અર્થઘટન વચ્ચેનો તફાવત સમજવા માટે આપણે આપણી પોતાની વિવેકબુદ્ધિ પર આધાર રાખવો પડશે જો આપણે ફક્ત માનવ અંતરાત્મા પર આધાર રાખીએ તો આપણે સારપ વિશે સંવાદ કરવાની જરૂર છે આપણે એકેવી રીતે કરીશું મોન્ટેસ્ક્યુએ આ મુદ્દાને ટાળીને કહ્યું કે ધર્મ વિરુદ્ધ નાસ્તિકતાનો મુદ્દો ધર્મની ઉપયોગિતાના મુદ્દા કરતાં ઓછો મહત્વનો છે જાહેર લાગણીઓને નિયંત્રિત કરવા માટે ધર્મ જરૂરી છે રૂસોએ તેના પુસ્તક ધ સોશિયલ કોન્ટ્રેક્ટ માં આ વિચારની ચર્ચા કરી છે આ પુસ્તકમાં નાગરિક ધર્મ વિષય પર એક પ્રકરણ પણ છે જેમાં તે કહે છે કે કાયદા ઘડનારાઓએ તેમની ભલામણો ઈશ્વરના મુખથી કહેવડાવવી જોઈએ કારણ કે તો જ લોકો ઘણીવાર તે કાયદાઓમાં વિશ્વાસ કરે છે આ રાજકારણ દ્વારા ધર્મના ઉપયોગ તરફનું એક પગલું છે હાલમાં જ મને સમકાલીન ફિલોસોફર વિલિયમ ડેસમંડના લખાણો વાંચવા મળ્યાં એ ફિલસૂફી અને ધર્મ અનુભવ જ્ઞાન અને દિવ્ય જ્ઞાન અંતર્જ્ઞાન અને વિશ્લેષણ અને સંવાદ અને વ્યક્તિગત ચિંતન વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરતાં વચ્ચેનું બિંદુ જેવી સ્થિતિનો ઉપયોગ કરે છે પ્લેટો માણસને દેવ કે પ્રાણી માનતો ન હતો પરંતુ બંનેની વચ્ચેનો જીવ માનતો હતો ફિલસૂફી વિશે પણ કંઈક આવું જ કહી શકાય મારા મતે ગાંધીજીને સમજવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે એમણે સ્વીકાર્યું હતું કે માન્યતાઓ અલગ અલગ હોય એ એવા માર્ગ દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેમાં સંઘર્ષની શક્યતા ઓછી હોય ધર્મ અને રાજકારણને સાંકળતો દોર જાહેર પ્રવૃત્તિઓના નીતિશાસ્ત્રનો સંદર્ભ બનતો હતો ધર્મ નૈતિકતા અને અંતરાત્માનો સ્રોત હતો અને રાજકારણ એ સામાજિક અને રાજકીય જવાબદારીનું ક્ષેત્ર હતું તેમને એ પણ સ્પષ્ટ હતું કે રામરાજ્ય શું છે હું હજાર વાર કહીશ કે રામનામ ઈશ્વરનાં અનેક નામોમાંથી એક છે એ જ પ્રાર્થના સભામાં કુરાન અને ઝેંદ અવેસ્તાના શ્લોકો પણ ગવાય છે સાચા મુસ્લિમોએ ક્યારેય રામના નામનો જાપ ખરાબ માન્યો નથી રામનામ કોઈ અર્થહીન જાપ નથી મારા અને લાખો હિન્દુઓ માટે આ સર્વવ્યાપી ઈશ્વરને રામના પરિચિત નામથી બોલાવવાની એક રીત છે રામની સાથે સંકળાયેલો શબ્દ નામ તેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે એનો અર્થ એ થાય કે આ રામ ઇતિહાસનો રામ નથી જ્યાં સુધી રામરાજ્ય શબ્દના ઉપયોગની વાત છે મેં તેનો અર્થ ઘણી વાર સમજાવ્યો છે તો પછી કોઈને તેનો ઉપયોગ કરવામાં ખરાબ કેમ લાગવું જોઈએ આ એક અનુકૂળ અને અર્થપૂર્ણ શબ્દ છે એનો સંપૂર્ણ અર્થ બીજો કોઈ શબ્દ લાખો લોકો સુધી પહોંચાડી શકતો નથી હું મુખ્યત્વે મુસ્લિમ ભાઈઓના મેળાવડામાં તેને ખુદાઈ રાજ કહું છું જ્યારે ખ્રિસ્તીઓના મેળાવડામાં હું તેના માટે ઈશ્વરનું રાજ્ય શબ્દનો ઉપયોગ કરું છું બીજો કોઈ પણ રસ્તો મારી જાતને દબાવવાનો અને મારી જાતને દંભી બનાવવાનો હશે cwmg ભાગ 85 પૃષ્ઠ 130 ગાંધીજી માટે સમાન નાગરિક ધર્મ લાદવો એ દંભ અને અશક્ય બંને હતું બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી દેશોમાં જાહેર માન્યતામાં પરિવર્તનો લાવવામાં આવ્યાં તેનાથી ધર્મ પ્રત્યે ઉપયોગિતાવાદી વલણ અપનાવવાના જોખમો પર પ્રકાશમાં આવ્યાં છે આજે વિચારધારા ધર્મથી આગળ નીકળી ગઈ છે અને આપણામાંથી કેટલાક માટે ધર્મ રાજકીય લડાઈઓ લડવાનું એક હથિયાર બની ગયો છે ધર્મના સૌથી મોટા દુશ્મનો તેના અનુયાયીઓમાં જ જોવા મળે છે ફેબ્રુઆરી ૧૯૪૦માં બંગાળમાં એક સભામાં ગાંધીજી વિરુદ્ધ ગાંધીવાદ મુર્દાબાદ જેવાં સૂત્રો જોરશોરથી પોકારાયાં આના પર ગાંધીજીએ કહ્યું મને આ સૂત્ર સાંભળીને ખૂબ સારું લાગે છે વાદ ગમે તે હોય તેનો અંત આવવો જ જોઈએ એ બિનજરૂરી છે ખરી વસ્તુ તો અહિંસા છે તે અમર છે એને ટકવા દો મારા માટે આટલું પૂરતું છે ગાંધી વાદનો કેટલો જલદી નાશ થાય છે તે જોવાની હું રાહ જોઈશ મેં ક્યારેય કોઈ સંપ્રદાય સ્થાપવાનું સપનું પણ જોયું નથી મારા મૃત્યુ પછી જો મારા નામે કોઈ સંપ્રદાય સ્થપાશે તો મારો આત્મા દુઃખી થશે ગાંધીજીએ ક્યારેય કોઈ મનોહર કાલ્પનિક ભવિષ્યનો સિદ્ધાંત રજૂ ન કર્યો જેના માટે વર્તમાનમાં ખરાબ કામો કરવાં પડે વર્તમાન અને ભવિષ્ય પરસ્પર સંકળાયેલાં છે અને વર્તમાનમાં સારાં કામો કરવથી જ દુનિયા બહેતર બની શકે છે સમયની આ અવધારણામાં બધું જોર નશ્વરતા પર નહીં પરંતુ જે કંઈ હયાત છે તેના પર છે ગાંધીજીની ધાર્મિક સર્જનાત્મકતા અને બુરાઈની સમસ્યા આપણે કેવી રીતે જીવવું જોઈએ શુભ શું છે પાપ શું છે આવા પ્રશ્નો બધા સમુદાયોમાં ઉદ્ભવે છે જો કે તેમના જવાબો અલગ અલગ હોય છે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતો જેટલા જ બુરાઈ વિશેના સિદ્ધાંતો પણ ભાતભાતના છે ઈશ્વરની સારપમાં વિશ્વાસ કરવા સાથે બુરાઈનું અસ્તિત્વ કેમ છે તેનો ખુલાસો કરતું શાસ્ત્ર થિયોડિસી કહેવાય છે થિયોડિસી નો અર્થ છે બુરાઈના અસ્તિત્વ છતાં ઈશ્વરની સારપ અને સર્વશક્તિમત્તાની તરફેણમાં દલીલ કેટલાક વિદ્વાનો બધા ધર્મોને નિષ્ફળ થિયોડિસી કહે છે હેગલે દાવો કર્યો હતો કે તેમની ફિલસૂફી પણ થિયોડિસી છે જેને માનવ ઇતિહાસમાં ઈશ્વરની રીતોની યોગ્યતા તરીકે વર્ણવી શકાય છે પરંતુ છેલ્લી સદીનો ઇતિહાસ અને આજ સુધી ચાલી રહેલા નરસંહારને કારણે હેગેલની થિયોડિસીને સ્વીકારવી મુશ્કેલ છે મેક્સ વેબર કર્મ ના સિદ્ધાંતને સૌથી તાર્કિક સિદ્ધાંત માનતા હતા આ સિદ્ધાંત સમજાવે છે કે આપણું દુર્ભાગ્ય આપણે પાછલા જન્મોમાં કરેલાં કાર્યોનું ફળ છે આ બધું અનાદિ કાળથી ચાલતું રહ્યું છે બદલો લેનારા ન્યાયને પણ બ્રહ્માંડમાં સ્થાન આપવામાં આવ્યું મને લાગે છે કે આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી માણસ જીવન અને દુનિયાને સમજવાનો પ્રયાસ કરે છે પરંતુ બુરાઈ સમજાય તેમ નથી તે વ્યાખ્યાઓને માથે ચડી બેસે છે કોઈ પણ થિયોડિસી માનવની ક્રૂરતા અને બિનજરૂરી દુઃખને સમજાવવાની આપણી ઇચ્છાને સંતોષી શકતી નથી ઈશ્વરની શક્તિ પણ એટલી જ અગમ્ય છે અનંત અવકાશ અને શાશ્વત સમય આપણી સમજની બહાર છે ઈશ્વર એ આપણી ઉત્પત્તિનું નામ છે અને આપણા સ્વભાવનું કાયમી રહસ્ય છે કોઈ પણ ટેલિસ્કોપ આ રહસ્ય ખોલી શકતું નથી આ વિષય પર લેશેક કોવાકોફ્સ્કી leszek kolakowski ૧૯૨૭ ૨૦૦૯ એ લખ્યું જે પવિત્ર છે તેનો અસ્વીકાર કરવો એ આપણી પોતાની મર્યાદાઓનો અસ્વીકાર કરવા જેવું છે તે બુરાઈના વિચારનો અસ્વીકાર પણ છે કારણ કે જે પવિત્ર છે તે પાપ અપૂર્ણતા અને બુરાઈમાંથી પોતાને પ્રગટ કરે છે અને બુરાઈ બદલામાં ફક્ત પવિત્રમાંથી જ ઓળખી શકાય છે એવું કહેવું કે બુરાઈ સંપૂર્ણપણે સંજોગોને કારણે છે તે એમ કહેવા બરાબર છે કે બુરાઈ અસ્તિત્વમાં જ નથી અને તેથી આપણને નૈતિક શક્તિ કે જે પહેલાંથી જ અસ્તિત્વમાં છે અને જે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણા પર લાદવામાં આવી છે તેની કોઈ જરૂર નથી જો આપણે માનતા હોઈએ કે સમાજમાં સુધારો થઈ શકે છે તો એમાંથી જ નીકળે છે કે એવા લોકો હંમેશાં હશે જ કે જે પ્રગતિના દરેક પગલાની કિંમત વિશે વિચારતા હશે કોવાકોફ્સ્કીનિષ્કર્ષ કાઢે છે પવિત્રતાની વ્યવસ્થા બુરાઈ પ્રત્યે સંવેદનશીલતા છે ઈશ્વરમાં શ્રદ્ધા કરતાં આ વચન અને કર્મમાં વ્યક્તિની આત્મસંયમની મર્યાદા નક્કી કરવાનો મુદ્દો વધારે છે મૉડર્નિટી ઑન એંડલેસ ટ્રાયલ પ્રકરણ ૬ નૈતિકતા વિના તો કોઈ કાયદો પણ ન ચાલે કારણ કે પછી બધું જ ચાલશે જ્યારે બધું જ માન્ય હોય ત્યારે આપણે શું કહીએ છીએ કે કરીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી બોલવા અને ચૂપ રહેવામાં કોઈ ફરક રહેશે નહીં ગુલામીને સ્વતંત્રતા ગણવામાં આવશે અજ્ઞાનને જ્ઞાન ગણવામાં આવશે ભ્રમને શાણપણ ગણવામાં આવશે આપણને સારપ અને હિંમતના બનેલા આશ્રયની જરૂર છે ગાંધીજીની બાબતમાં હું કહીશ કે તેમની સ્થિતપ્રજ્ઞતા તેમનું વ્યક્તિગત આશ્રયસ્થાન હતું અને સામાજિક વ્યવહારમાં સ્વરાજ તેમનું આશ્રયસ્થાન હતું જેને પ્રાપ્ત કરવા માટે ઇચ્છાશક્તિ અને ભાવનાઓ પર નિયંત્રણની જરૂર હતી આ દૃષ્ટિકોણ એવી માન્યતા પર આધારિત છે કે ઈશ્વર સત્ય અને સારપ એક જ વસ્તુ છે એટલે અસત્ય એ સત્યનું ઉલ્લંઘન છે અને બુરાઈ એ સારપનું ઉલ્લંઘન છે તેથી સારપનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે બુરાઈનું નથી જેમ બ્રહ્મ સમયમાં સ્થિત નથી પણ સમય તેમાં સ્થિત છે તેવી જ રીતે પ્રકાશ પોતાની અંદર અંધકારને સમાવી રાખે છે આનો અનુભવ કરવા માટે આપણે આપણી દૃષ્ટિ અને સૂઝનો ઉપયોગ કરવો પડશે આપણે જેને પવિત્ર કહીએ છીએ તે આપણી મર્યાદાઓની અનુભૂતિ અને સ્વીકૃતિ છે અને ગાંધીજીએ જીવનભર સારા અને ખરાબની આ ધારણા સાથે સંઘર્ષ કર્યો ગાંધીજીએ રોજિંદા રચનાત્મક પ્રવૃત્તિઓ પર ભાર મૂકીને અને સંસ્થાનવાદ અને હિંસાથી થતા અન્યાયનો સામનો કરીને આ મૂંઝવણનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો તે જાણતા હતા કે હિંસાનું પોતાનું એક જોશ હોય છે જે આપણા આત્મ નિયંત્રણને દબાવી શકે છે તેમણે સત્યાગ્રહીઓમાં સ્વ શિસ્ત અને ભાઈચારાની વૈકલ્પિક ભાવના વિકસાવવાનો પ્રયાસ કર્યો તેઓ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને હિંસાના ઝેરથી મુક્ત રાખવા માટે કટિબદ્ધ હતા અને તેમણે તે વિશ્વના ઇતિહાસના સૌથી હિંસક દાયકાઓમાંના એક દરમિયાન કર્યું સત્ય ન્યાય અને અહિંસા વૈજ્ઞાનિકો ધર્મશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રીઓ માટે સત્યના અર્થ અલગ અલગ હોઈ શકે છે પરંતુ કોઈ તેને નકારી શકે નહીં જેઓ તેને ભ્રમ તરીકે નકારી કાઢે છે તેઓ પણ નહીં ભારતીય જ્ઞાન પરંપરામાં ધર્મમાં સત્ય કર્તવ્ય અને સદ્ ગુણનો સમાવેશ થાય છે તેથી ગાંધીજી માટે સત્યનો નૈતિક હેતુ વ્યાવહારિક સમજદારી સાથે જોડાયેલો હતો રંગભેદ અન્યાયી કાયદાઓ અને વસાહતી વર્ચસ્વ એ સામાજિક વર્તનમાં આવેલી ખામીઓ હતી આ વિચારનું સૌથી સરળ ઉદાહરણ એ છે કે તેમણે ગોરાઓ માટે અનામત રાખેલા રેલવેના ડબ્બામાં કાળા માણસ તરીકે લેબલ લગાવવાનો વિરોધ કર્યો જેમ આપણામાંથી જ અમુક લોકો બીજા કરતાં શ્રેષ્ઠ છે એવો દાવો એક જુઠાણું છે તેમ આપણી સહિયારી માનવતાનો ઇનકાર પણ એ દાવા જેટલો જ જૂઠો છે અસ્પૃશ્યતા સામેનો સંઘર્ષ માનવ એકતાનો સંઘર્ષ હતો સત્યાગ્રહ હતો અહિંસા પર મુખ્ય ભાર અને હિંસાનો હિંમતપૂર્વક સામનો કરવાની જરૂરિયાત એ ફક્ત રાજકીય ચાલ નહોતી તેમાં નૈતિકતાના સ્પષ્ટ દર્શનનાં બીજ રહેલાં છે અને એ મધ્યવર્તી ક્ષેત્રમાં સંવાદનો આધાર છે નાગરિક સમાજનો પાયો છે જે બ્રહ્માંડની સહજ સારપ અને દૈવી શક્તિની સારપ વચ્ચેના અંતરને દૂર કરી શકે છે આપણાં લક્ષ્યો કરતાં આપણી તાત્કાલિક ક્રિયાઓ પર આપણું વધુ નિયંત્રણ છે અશુદ્ધ માધ્યમો જેનું સૌથી ખરાબ સ્વરૂપ બીજાઓ સામે હિંસા છે તે આપણાં લક્ષ્યોને ભ્રષ્ટ કરી શકે છે ગાંધીજીએ બધા ધાર્મિક સમુદાયોમાં વિચારોની સમાનતા જોઈ હોય તેવું લાગે છે ખિલાફત ચળવળને તેમણે આપેલા સમર્થનમાંથી એ સ્પષ્ટ થાય છે પરંતુ તેઓ અંતરાત્માની સ્વાયત્તતામાં દ્રઢપણે માનતા હતા જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ કરનારા હન્ટર કમિશન સમક્ષ તેમણે આપેલી જુબાનીમાંથી સ્પષ્ટ થાય છે કે મતભેદોને કારણે લોકપ્રિય પ્રતિકારને તૂટતો અટકાવવા માટે અહિંસા કેટલી મહત્વનો છે તેમની જુબાની એ પણ દર્શાવે છે કે તેઓ ન્યાયતંત્રના નિયંત્રણથી મુક્ત કારોબારીનો સંપૂર્ણ વિરોધ કરતા હતા હું આપણા દેશના વકીલો અને ન્યાયાધીશોને તેમની જુબાની ધ્યાનથી વાંચવાની સલાહ આપીશ cwmg ભાગ ૧૬ પાનું ૪૦૮ જાન્યુઆરી ૧૯૨૦ અહિંસા કોઈ સિદ્ધાંત નહોતો પણ આપણી મર્યાદાઓની યાદ અપાવતો હતો ઈશ્વર અથવા તેમનો કાયદો આ મર્યાદાઓનો સ્રોત કહી શકાય પરંતુ તે એક રહસ્ય રહે છે મહત્વની વાત એ છે કે આ વાત અમુક પસંદ કરેલા લોકોને નહીં પણ આપણે સૌને લાગુ પડે છે આ બોધપાઠ સપ્ટેમ્બર ૧૯૪૭માં કલકત્તાના તોફાનીઓએ આપ્યો હતો જેઓ ઉપવાસે બેઠેલા મહાત્મા પાસે આવ્યા અને તેમનાં ચરણોમાં પોતાનાં શસ્ત્રો મૂક્યાંમૅ દરેક આત્મામાં ચાલતા સારા અને ખરાબ વચ્ચેના સંઘર્ષનો આનાથી સારો પુરાવો બીજો કોઈ ન હોઈ શકે મૂળભૂત કાયદેસરતા તરીકે હિંસા એક સમસ્યા મૅકિયાવેલીનું પુસ્તક ડિસકોર્સિઝ ભલામણ કરે છે જો કોઈ ઇચ્છે કે કોઈ સંપ્રદાય કે પ્રજાસત્તાક ટકી રહે તો તેણે વારંવાર તેની શરૂઆત તરફ પાછા ફરવું જોઈએ તેના મતે બધાં રાજ્યો આતંક પર આધારિત છે પ્રાચીન સદ્ ગુણો પાછા લાવવા માટે શરૂઆતમાં લોકોને સારા બનાવનાર ભયને પુનઃસ્થાપિત કરવો પડશે જો આ સાચું હોત તો તેનું કારણ લોકોની નિર્દોષતા નહોતી પણ તેઓ ડરતા હતા પાઠ સ્પષ્ટ અને ક્રૂર છે શરૂઆતમાં પ્રેમ નહીં પણ આતંકનું શાસન હતું મૅકિયાવેલીનો નવો પાઠ આ કથિત આંતરદૃષ્ટિ પર આધારિત હતો જે હૉબ્સના આદિમ માણસની પ્રકૃતિની સ્થિતિ સ્ટેટ ઑફ નેચર ના સિદ્ધાંતની આગમવાણી જેવો હતો રાજ્ય સત્તાના વિકાસને કાયદેસર બનાવતા અવ્યક્ત તત્વના મૂળમાં હિંસા રહેલી છે મોટા ભાગનાં રાષ્ટ્ર રાજ્યો ગૃહયદ્ધોનાં પરિણામે બન્યાં બંધારણના નિર્માણમાં ઘણીવાર ભારે હિંસા એક પરિબળ રહી છે બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી વારસામાં સત્તા મેળવનારાં રાજ્યોમાં રાજકીય હત્યાઓનો દોર દર્શાવે છે કે સમાવેશ અને બહિષ્કાર કરવાની વિચારધારાઓ કેટલી શક્તિશાળી રહી છે સામૂહિક હિંસાના ઇતિહાસ સાથે સંબંધિત એક સંશોધનમાં ભારતના ભાગલા પર પણ એક એન્ટ્રી છે આ વિશ્લેષણમાં નીચેના મૂલ્યાંકન કરવામાં આવ્યા છે હિંસા આકસ્મિક રીતે બની નહોતી પરંતુ તે ઘટનાના મૂળમાં હતી કે હિંસા ભાગલાને કારણે નહોતી થઈ પરંતુ તે ભાગલા માટે પરિસ્થિતિઓ બનાવવાનું એક મોટું કાવતરું હતું હિંસા એ નૈતિક ઉદ્યમ હતો જેના દ્વારા વિભાજન પહેલાની સ્થાનિક ઓળખના પાત્ર અને વસાહત પછીના સમયગાળામાં તેની ભૌગોલિક અને રાષ્ટ્રીય વ્યાખ્યા વચ્ચેના તણાવનું નિરાકરણ લાવવામાં આવ્યું હિંસાએ સમુદાય અને તેની નવી રાષ્ટ્રીય ભૂમિ વચ્ચે જોડતી કડી તરીકે સેવા આપી આનાથી તેને એક સંગઠિત અને નરસંહારાત્મક પરિમાણ મળ્યું કારણ કે તેનો ઉદ્દેશ્ય સામાજિક ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો હતો જેથી આ વિસ્તારોને અન્ય ધાર્મિક સમુદાયોની હાજરીથી મુક્ત કરી શકાય લાયોનેલ બૅક્સસ આપણા ઉપખંડનો ઇતિહાસ આપણને કહે છે કે મૂળ હિંસાએ પોતાનાં મૂળ જમાવી લીધાં છે આપણે સતત યુદ્ધમાં છીએ આ આખી દુનિયા માટે પણ સાચું છે કોઈ રાજસત્તાનું બંધારણ ઔપચારિક રીતે તેની કાયદેસરતા સ્થાપે છે પરંતુ અનૌપચારિક રીતે કાયદાના નામે નહીં પરંતુ મૂળભૂત હિંસા દ્વારા તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે આ જ કારણ છે કે આપણી સરકારો ઇચ્છે છે કે આપણે મૂળ ભયાનકતાઓને યાદ રાખીએ એટલા માટે કલા દ્વારા અથવા શેરીઓમાં ભયાનકતાઓનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે હવે આપણે હિંદ સ્વરાજ માં ગાંધીજીએ જે કહ્યું હતું તેની પાછળનું સત્ય સમજી શકીએ છીએ કે ડર બતાવીને આપણે જે કંઈ મેળવીએ છીએ તે જ્યાં સુધી ભય ટકે ત્યાં સુધી જ આપણી પાસે ટકે છે સ્થિતપ્રજ્ઞ ગાંધીજીએ સંઘર્ષોમાં ગુંચવાયેલી પોતાની દુનિયાને કર્મયોગી અને સત્યાગ્રહી તરીકે જોઈ તેમણે વસાહતી સત્તા અને તેની વસાહતો બંનેના મનને અંદરથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો આ દૃષ્ટિકોણમાં હૃદયની એકતા નો તેમનો વિચાર સમાયેલો હતો જે વ્યાપક અને રાજકીય કે ધાર્મિક વિચારધારાઓથી બહુ મોટો અને એમની ઉપર હતો પરંતુ બીજા વ્યક્તિના હૃદયમાં ડોકિયું કરવા માટે આપણી પાસે બીજાની ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જોઈએ ગાંધીજીએ ભાર મૂક્યો કે એ મૂળભૂત રીતે માનવીય ક્ષમતા છે ગાંધીજી માટે સ્વવિવેકનું પોતાનું વાજબી સ્થાન છે પરંતુ તે સ્વવિવેક એવો હોય કે પોતાની મર્યાદાઓને સમજતો હોય તેથી તેમણે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવાની માનવ ક્ષમતા પર ભાર મૂક્યો આ સ્વીકારીએ તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે એ હકીકતને ધ્યાનમાં રાખીને કે એવા લોકો હોય છે જે ઈશ્વરની ઇચ્છાને લાગુ કરાવવાનો દાવો કરે છે આવા દાવાઓની ચકાસણી કરી શકાતી નથી તેથી તેમની પૂછપરછ કરવાની જવાબદારી આપણી બને છે આપણી પાસે અનંતતા અને અનંત અવકાશના રહસ્યોનો કોઈ જવાબ નથી તેથી આપણે આ રહસ્યને ઈશ્વર અથવા બિગ બેંગ નામ આપીએ છીએ આનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી ઈશ્વર શું છે શું તે કોઈ વ્યક્તિ છે કે કોઈ સિદ્ધાંત તેમણે આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે દૈવી શક્તિ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકાતી નથી પરંતુ મારા માટે તેને રામ કે રહેમાન કે ઓરમુ ઝ્દ કે ઈશ્વર કે કૃષ્ણ કહો તે સર્વોચ્ચ શક્તિ છે જેને માણસ હ જી પણ નામ આપવાની મથામણમાં પડ્યો છે માણસમાં અભાવ છે પણ તે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આ પ્રયાસમાં તે વિચારોના મોજા પર તરતો રહે છે કોઈ ઈશ્વરની પૂજા એક વ્યક્તિ તરીકે કરે છે કે સર્વશક્તિમાન તરીકે કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી બંને પોતપોતાની રીતે સાચા છે ખરેખર શું સાચું છે તે કોઈને ખબર નથી અને કોઈને ક્યારેય ખબર પડશે નહીં જો આદર્શ આદર્શ હોય તો તે હંમેશા પહોંચની બહાર રહે વો જોઈએ ઈશ્વર પ્રાણશક્તિ છે અંતર્યામી અને અજ્ઞેય છે પણ બીજી બધી શક્તિઓ સ્થિર છે cwmg ભાગ 85 પૃષ્ઠ 136 અંતર્યામી શબ્દના ઉપયોગ પર ધ્યાન આપો એ જ પત્રમાં તેમણે તેના વિશે લખ્યું જ્યારે કોઈ માણસ પ્રાર્થના કરે છે ત્યારે તે પોતાની અંદર બેઠેલા સર્વશક્તિમાનની પૂજા કરે છે જે આ જાણે છે તેની પ્રાર્થનાઓ સાચી છે જે આ જાણ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2023/02/" Verify

Verified site has: 182 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-182


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2025/01/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=234.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=381.0

Meta Tags

title="2025"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2025 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during January 2025"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size286512
load time (s)0.724374
redirect count1
speed download87274
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"