If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: axaypatra.wordpress.com - Axaypatra/ | By Rekha Sindhal.

site address: axaypatra.wordpress.com redirected to: axaypatra.wordpress.com

site title: Axaypatra/ By Rekha Sindhal

Our opinion (on Thursday 27 August 2026 15:47:50 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=By Rekha Sindhal;

Headings (most frequently used words):

અને, axaypatra, સાહિત્ય, સાથે, છે, હતી, શ્રી, ડો, સ્મૃતિસંપદા, ગુજરાતી, સરિતા, પણ, આપી, તે, એક, કરવામાં, સંસ્થાના, આવી, પુસ્તકનું, હ્યુસ્ટન, તરફથી, મંદિરના, શ્રીમતી, હ્યુસ્ટનના, હતા, પછી, પ્રમુખ, લોકાર્પણ, આંગણે, સર્જકો, સાંજ, એપ્રિલ, પ્રકાશિત, આવ્યું, હતું, હાજર, રહેલા, તરીકે, વર્ષોથી, દેસાઈએ, ગુજરાત, પંદર, વિકાસ, કોઈ, તો, અન્ય, થયા, સાંજે, સરસ્વતી, થઈ, દ્વારા, સુંદર, રજૂઆત, જે, શાહ, વિવિધ, ભેટોનો, સંપુટ, આપ્યો, હતો, ની, સૌ, શ્રેણીઓ, અક્ષયપાત્ર, સંમિલન, અંતિમ, પળો, હ્યુસ્ટનને, ૨૭, ૨૦૨૪, સમસ્યાઓ, ઉકેલવાની, કળા, ડાયાસ્પોરા, મંતવ્ય, આલમન્ડ, ટ્રી, પુસ્તકનો, રસાસ્વાદ, ક્યાં, કન્યા, સત્તા, નાગરિકતા, સૂના, રે, પડ્યા, તારીખ, ૨૭મી, ૨૦૨૪ના, રોજ, શારદા, અંબા, ઑડીટોરિયમમાં, તાજેતરમાં, થયેલા, તેમાં, લગભગ, ૧૬૫, થી, વધુ, પ્રેમીઓએ, પુસ્તકના, ૧૨, જેટલા, વીતાવી, અતિથિ, વિશેષ, વિદેશીની, જાણીતા, માનીતા, કવયિત્રી, પન્નાબહેન, નાયકના, હાથે, વિમોચન, ગુર્જરી, ડાયજેસ્ટ, નામનું, ત્રૈમાસિક, અમેરિકામાં, કરનાર, સાહસિક, પ્રકાશક, કિશોરભાઈ, હાજરી, એમણે, વિશ્વકોશ, ટ્રસ્ટ, જોડાઈને, નું, પ્રકાશન, કર્યું, જેમાં, ગુજરાતીઓએ, પોતાની, જીવનકથામાં, પરદેશની, ધરતી, પરની, એમની, કથા, લખી, સાહસ, સંઘર્ષમય, અનુભવો, સ્વાભાવિક, જોડાયેલા, હોય, અનુભવોમાં, વિકસેલા, ગુણોના, અંકુર, ગુજરાતની, ભૂમિમાંથી, વિસ્તરી, દરિયાપાર, ફેલાયા, જીવનના, ક્ષેત્રે, તબક્કે, અનુભવોનું, ભાથું, બળપ્રેરક, બની, રહે, તેવું, પુસ્તકમાં, લેખકોમાંથી, રહેવાસીઓ, કેટલાંક, જોડાયેલાં, જેમાંનાં, એવાં, દેવિકા, ધ્રુવે, સંસ્થાને, ઊભેલો, ભાષાનો, તુલસીક્યારો, કહી, ગૌરવવંતી, ઝલક, હસમુખ, દોશી, કિરીટ, ભક્તા, ઈના, પટેલ, જેવા, ઘણા, દાતાઓ, અવસરમાં, આર્થિક, સહકાર, સહયોગી, કાર્યક્રમની, શરૂઆત, સચિવ, નરેન્દ્ર, વેદે, કેટલીક, જાહેરાત, સૂચનાઓ, વગેરે, આપ્યા, બરાબર, ૪ક, ૧૦મિનિટે, જ્યોત્સના, વેદની, વંદનાથી, નિખિલ, મહેતાએ, પ્રાસંગિક, વક્તવ્ય, સૌનું, સ્વાગત, કર્યુ, નૃત્યકાર, ઉમા, નગરશેઠની, દોરવણી, હેઠળ, સંસ્થાની, બહેનો, દીવડા, નૃત્યની, જેના, શબ્દો, હતાઃ, મેં, ઉંબર, પર, દીવડો, મેલ્યો, કે, ઘર, મારું, ઝળહળતું, ના, પાંચ, લેખકો, નહોતા, શક્યા, ઈન્દુબહેન, જયંત, મહેતા, નેશવિલ, બાબુ, સુથાર, પેન્સિલવેનિયા, દિનેશ, ફ્લોરિડા, અશોક, વિદ્વાંસ, ન્યૂજર્સી, ઈમેલથી, મળેલા, તેમના, સંદેશાઓ, નિખિલભાઈએ, વાંચી, સંભળાવ્યા, આમંત્રિત, મહેમાનોને, સન્માન, પત્ર, logo, સાથેની, સરસ, મજાના, વૈચારિક, મનનીય, સૂત્રો, દા, book, is, dream, you, hold, in, your, hand, ઉપરાંત, દરેક, ભાગ, લેનાર, સેવાભાવી, કાર્યકર્તાઓ, દાતાઓને, સૌએ, પ્રેમથી, વધાવ્યો, કમલેશ, લુલ્લા, ચંદ્ર, પરથી, પૃથ્વીના, ઉદય, વિરલ, અલભ્ય, તસ્વીર, સૌને, આપવામાં, પ્રસંગે, દાસિકાજીએ, સનાતન, ધર્મ, વિશે, પોતાના, વિચારો, દર્શાવ્યા, વ્યવસ્થાપક, પ્રસાદજીએ, સ્થાનના, યોગ્ય, ઉપયોગ, અંગે, માહિતી, પૂરી, પાડી, સાડા, વાગ્યે, ગુજરાતીઓને, અનુલક્ષીને, મજેદાર, શેરાક્ષરી, જેને, પ્રેક્ષકોએ, તાળીઓના, ગડગડાટથી, વધાવી, લીધી, રિદ્ધિ, આભારવિધિ, કર્યા, બાદ, સાહિત્યિક, સંધ્યાની, પૂર્ણાહૂતિ, છેલ્લે, સ્વાદિષ્ટ, ભોજનને, ન્યાય, તૃપ્તિના, ઓડકાર, વિદાય, સમયે, ઘણી, વ્યક્તિઓના, હાથમાં, પુસ્તકને, જોઈ, આનંદ, રેલાયો, વહેતા, પ્રવાહમાં, ઝબોળાવા, ન્હાવાની, મઝાથી, મન, હજીયે, પ્રફુલ્લિત, આયોજકો, કલાકારો, કાર્યકર્તાઓને, સફળ, કાર્યક્રમ, માટે, અભિનંદન, શુભેચ્છા, welcome, to, વાચકોની, સંખ્યા, search, email, subscription, તાજેતરની, પોસ્ટ્સ, સંગ્રહ, comments, about, rekha, sindhal,

Text of the page (most frequently used words):
અને (46), axaypatra (29), સાથે (25), હતી (24), શ્રી (23), posted (20), facebook (20), opens (20), new (20), window (20), #અક્ષયપાત્ર (18), પડ્યા (18), સાહિત્ય (18), કરી (16), સપ્ટેમ્બર (15), સ્વરચિત (14), હતો (14), જૂન (13), હતા (13), કૃતિઓ (12), જુલાઇ (12), વધુ (12), હતું (12), like (11), 2009 (11), એપ્રિલ (11), 2010 (11), શાહ (11), જાન્યુઆરી (10), ફેબ્રુવારી (10), 2011 (10), 2012 (10), 2013 (10), સ્મૃતિસંપદા (10), loading (10), share (10), print (10), છાપવું (10), નહી (10), આપી (10), સૂના (9), ગુજરાતી (9), સરિતા (9), તેની (9), અન્ય (8), ડિસેમ્બર (8), વાત (8), તેના (8), સૌને (8), નવેમ્બર (7), 2014 (7), 2021 (7), અમે (7), હોય (7), મેં (7), જેમાં (7), પછી (7), આવી (7), મારી (7), કરો (6), હ્યુસ્ટન (6), કાવ્યો (6), 2008 (6), ઓગસ્ટ (6), 2024 (6), માટે (6), કામ (6), કરવામાં (6), મારા (6), તેને (6), મહેતા (6), કર્યું (6), rekha (5), sindhal (5), અંતિમ (5), પળો (5), ઓક્ટોબર (5), માર્ચ (5), 2017 (5), આંગણે (5), વિનાના (5), તરફ (5), હું (5), રીતે (5), હશે (5), ઉપરાંત (5), મને (5), એટલે (5), હોત (5), આનંદ (5), સંસ્થાના (5), વાતો (5), વિષે (5), રજૂ (5), wordpress (4), com (4), ટિપ્પણીઓ (4), linadhiren (4), બહેન (4), ક્યાં (4), નથી (4), કૃતિ (4), વાર્તા (4), ડાયાસ્પોરીક (4), સર્જન (4), શ્રેણીઓ (4), 2015 (4), 2016 (4), સર્જકો (4), સાંજ (4), પુસ્તકનું (4), ટીકા (4), leave (4), comment (4), યોગ્ય (4), બહુ (4), શકાય (4), દ્વારા (4), શકે (4), એમના (4), જોવા (4), અમારા (4), રહે (4), તરીકે (4), કોઈ (4), જોઈ (4), કરતા (4), આજે (4), ઘાસ (4), બની (4), તેમાં (4), સાસુ (4), સમયે (4), હ્યુસ્ટનના (4), પ્રમુખ (4), સાંજે (4), સુંદર (4), પોતાની (4), સ્વ (4), this (3), about (3), હવે (3), saryu (3), parikh (3), સંમિલન (3), પ્રસંગો (3), પ્રતિભાવ (3), લેખો (3), પસંદ (3), 2019 (3), 2020 (3), સંગ્રહ (3), લોકાર્પણ (3), ઘરમાં (3), એવી (3), આશા (3), ફક્ત (3), સ્પષ્ટ (3), તેમ (3), કરીને (3), કદાચ (3), કર્યો (3), આપ્યો (3), ગયા (3), ત્યારે (3), થાય (3), અમારી (3), તેણે (3), લાગ્યો (3), વધારે (3), જાય (3), કારણે (3), પાર્ટી (3), ફરી (3), ડેડી (3), આવ્યા (3), કુદરતી (3), પડી (3), ખબર (3), એમણે (3), મંજુબેનની (3), તેવી (3), ઘટના (3), લખેલી (3), રેખા (3), સિંધલ (3), કાર્યક્રમમાં (3), આમંત્રણ (3), પંદર (3), હાજરી (3), દેવિકા (3), શ્રીમતી (3), મંદિરના (3), તરફથી (3), વાંચી (3), કાર્યક્રમની (3), પન્નાબહેન (3), ઈશાની (3), પુસ્તક (3), પ્રમોદભાઈ (3), નટવરભાઈ (3), તન્વી (3), થકી (3), શરૂ (2), site (2), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), join (2), other (2), subscribers (2), blog (2), નાની (2), કન્યા (2), ડાયાસ્પોરા (2), સંમેલન (2), english (2), articles (2), cryptoquote (2), સ્વાનુભવો (2), સુવિચાર (2), પ્રાર્થના (2), પ્રવાસ (2), નિબંધ (2), ગઝલ (2), લઘુ (2), અગિયારી (2), 113 (2), અભિપ્રાયો (2), 148 (2), 152 (2), કેટેગરી (2), rss (2), 2022 (2), 2023 (2), 2025 (2), મહિનો (2), સમસ્યાઓ (2), ઉકેલવાની (2), કળા (2), હ્યુસ્ટનને (2), ૨૦૨૪ (2), email (2), મંગળ (2), older (2), posts (2), દીવો (2), મારો (2), પ્રેમ (2), ઊણા (2), ધીરા (2), પીળા (2), અમને (2), દરિયાપાર (2), ઊના (2), આંસુ (2), આવતા (2), નાગરિકો (2), દિશા (2), દેશની (2), પડે (2), આવા (2), કિશોરોને (2), તેજસ્વી (2), છતાં (2), તેનું (2), મોટી (2), પ્રત્યે (2), અહીં (2), ઘણી (2), વ્યવસાયની (2), ખુબ (2), અંગે (2), શાળામાં (2), નોકરી (2), વિદ્યાર્થીઓને (2), મુખ્ય (2), ભાવના (2), તાલિમ (2), એવા (2), મૂકી (2), તેનો (2), જેરેમીના (2), પડેલી (2), અભિનંદન (2), જોયું (2), દરેક (2), સર્ટીફિકેટ્સ (2), મેડલ્સ (2), ઘણા (2), જેરેમી (2), પડોશમાં (2), સમયમાં (2), મળી (2), પૈસા (2), કેટલીક (2), વિચારપ્રેરક (2), ઊજળી (2), દૂર (2), થતો (2), જેસન (2), રહેતા (2), વિગેરે (2), મીઠી (2), તેમના (2), રેગન (2), કહ્યું (2), કહી (2), મશીન (2), થોડા (2), ગયો (2), ફરતે (2), બરાબર (2), તેથી (2), કંઈ (2), આવ્યો (2), જેથી (2), કરવાની (2), મૃત્યુ (2), શીલા (2), વીતી (2), કલ્પના (2), પરનો (2), વિશ્વાસ (2), ડગાવી (2), સ્થિતિ (2), કોઈક (2), હેમખેમ (2), ગયું (2), જેને (2), હાથ (2), મંજુબેનના (2), કહેવા (2), લાગ્યા (2), મદદ (2), બીજા (2), મરી (2), સારૂં (2), મંજુબેન (2), ભેગી (2), સામે (2), ધરતીકંપમાં (2), દીકરી (2), ભૂલી (2), યાદ (2), થયેલી (2), તીવ્ર (2), પાડી (2), આર્થિક (2), હેઠળ (2), પુત્રી (2), એમની (2), કથા (2), ક્યાંક (2), જેવી (2), ચહેરો (2), કરવાનું (2), સાડા (2), પાંચ (2), પરથી (2), આનંદની (2), રેખાબેને (2), લેખિકાએ (2), આરબ (2), પરિચય (2), જોડાયેલાં (2), આલમન્ડ (2), ટ્રી (2), વિશે (2), રસાસ્વાદ (2), કાર્યક્રમ (2), અમેરિકાવાસી (2), ગુજરાતીઓની (2), નું (2), વિમોચન (2), લેખકોમાંથી (2), આપશે (2), સૌના (2), માનીતા (2), જાણીતા (2), કવયિત્રી (2), નાયક (2), લેખકો (2), અતિથિ (2), અમૂલ્ય (2), જોડાવાનું (2), ટેનેસી (2), થયા (2), વ્યાસ (2), મજમુદાર (2), ધ્રુવ (2), રિદ્ધિ (2), સંકલન (2), ગુજરાત (2), રજૂઆત (2), દેસાઈએ (2), કર્યા (2), સાહિત્યિક (2), સરસ્વતી (2), હાજર (2), રહેલા (2), વિવિધ (2), ભેટોનો (2), સંપુટ (2), શરૂઆત (2), મહેતાએ (2), આવ્યું (2), વર્ષોથી (2), પ્રકાશિત (2), વિકાસ (2), ભાથું (2), તેવું (2), પુસ્તકમાં (2), રામ (2), સદા (2), જ્યોત (2), ભોજન (2), લાવજો (2), ઊનાં (2), સાથરે (2), કવિ (2), શાહે (2), આપ્યું (2), ગરમગરમ (2), મનભાવન (2), ચાર (2), પહેલાં (2), થોડી (2), કવિતાઓ (2), જયંતભાઈ (2), દવેએ (2), આનંદી (2), પન્નાબહેનની (2), પ્રમોદિનીબહેન (2), રચના (2), પલ્લવી (2), જુદી (2), વિશાળ (2), દીધા (2), ઠાકર (2), અખાના (2), સેજલ (2), આદરણીય (2), ગાંધી (2), દવે (2), design, with, વેબસાઇટ, નામ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, રહ્યું, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, create, free, website, never, thought, will, become, સમયની, તાણ, ram, virani, વાંસળી, meenadesai62, vishal, chhatrola, pallavi, gandhi, સૂરસાધન, વલીદા, હળવા, comments, પોસ્ટો, 2018, તાજેતરની, પોસ્ટ્સ, address, subscription, જુલાઈ, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, 2026, શોધો, search, 028, hits, વાચકોની, સંખ્યા, welcome, દિલનો, થરથરે, વાટે, ઉજાસ, મમતાના, બોલ, મધૂરા, કંઠે, અટક્યા, ટહૂકા, આંબાનો, છાંયો, અગ્નિ, પરે, ભડભડે, તડકા, સંદેશ, પહોંચે, ઓરડાં, આજના, કિશોરો, કાલના, તેઓના, વિચારની, આવતીકાલની, ચિંતા, કરવી, મળીને, જાગે, હોવા, લક્ષ્ય, ઊંચા, પગાર, પદવીઓ, આસપાસના, લોકોની, સુરક્ષા, જવાબદારી, તંત્રની, નાગરિકોની, સમજાય, પ્રભાવિત, કારણ, આગળ, અભ્યાસ, બાબતમાં, એટલું, સમાજને, ઉપયોગી, ગંભીરતાથી, વિચારતો, માધ્યમિક, કોચની, બુલી, શિક્ષા, એમનાથી, બચાવવા, રમતગમતની, ઉત્તમ, વિચારનો, જન્મ, હાલની, પરિસ્થિતિમાંથી, જન્મયો, બને, વાળવામાં, યોગદાન, કિશોરે, પસંદગીમાં, ભાવિ, પેઢીના, ઘડતરને, અગ્રક્રમે, કેડી, નિર્દેશ, ચાલવાનો, શુભ, આશય, દ્રઢ, માતાએ, વાતને, ખૂબ, ગર્વ, ટેકો, પિતા, મૌન, હાસ્યમાં, ગર્વસૂચક, સંમતિ, અમેરીકાની, રાજધાની, ૨૦૨૧ની, છઠ્ઠી, જાન્યૂઆરીએ, બુલીઓએ, હલ્લો, અસરનો, હોઈ, માનવા, પ્રેરાય, આમંત્રણને, માન, આપવા, પાર્ટીમાં, જેશન, વ્યસ્ત, આથી, એની, માન્યું, મહેમાનની, જેમ, નિરાંતે, અત્યાર, સુધીની, સિદ્ધિના, બતાવા, રમતગમત, નૃત્ય, ચિત્રકલા, વક્તૃત્વકળા, સ્વીમીંગ, વિગેરેના, છઠ્ઠાથી, બારમા, ધોરણ, સુધીના, ૨૫થી, મળ્યા, અભ્યાસમાં, પત્ની, ક્રિસ્ટી, ત્રણ, સંતાનો, યુનીવર્સીટીમાં, ધર્મના, લેકચરર, કરતો, ચર્ચમાં, પાદરી, તરીકેની, સેવા, આપે, ફાજલ, રંગરોગાન, જેવું, ગમતું, ઊભા, ખોટી, શરમ, સમૃદ્ધિ, છલકાતી, મળે, અમેરીકન, જીવનરીતીની, બાજુઓ, પરિવારોમાં, પશ્ચિમી, સંસ્કૃતિ, વિષેનો, ભ્રમ, રહ્યો, કિશોર, વયના, દીકરા, બાજુ, જેસનની, હાઈસ્કૂલ, ગ્રેજ્યુએશન, દાદા, દાદી, કાકા, કાકી, સગાવ્હાલાઓથી, ધમધમતું, સ્ટ્રોબેરી, પાઈની, સુંગધ, ઓવનમાંથી, સુધી, ફેલાઈને, ઊંડા, શ્વાસ, લેવા, પ્રેરતી, થોડીવારમાં, ડોરબેલ, વાગી, ઘડિયાળમાં, જોયુ, સવારના, વાગ્યા, દરવાજે, જેસનનો, નાનોભાઈ, આંગણાનું, કાપવાની, પરવાનગી, માંગતો, ઊભો, શનીવારનો, ક્રમ, જાળવ્યો, તારે, ત્યાં, કાપે, ચાલશે, બપોર, હસતા, ચહેરે, ચૌદ, વર્ષનો, ફેરવવા, પાછી, ગીતનો, લલકાર, કાનમાં, પ્રસન્નતા, રેડતો, કોલેજમાં, જવાનો, હોવાથી, અઠવાડિયાથી, રેગનને, કાપવાનું, સોંપી, દીધું, પહેલીવાર, લઈને, બપોરે, આંગણાના, ઝાડ, ફેરવતો, જોયો, વૃક્ષ, થોડુંક, કપાયું, હજુ, અમારૂં, ધ્યાન, જગ્યાએ, ખેંચાયું, નહોતું, ચલાવી, લીધુ, જેરેમીને, જ્યારે, વાંધો, કહે, કામની, ગુણવત્તાનો, સવાલ, ઘાસનો, અત્યારથી, જેમતેમ, આદત, સત્તા, નાગરિકતા, સત્યઘટનાના, પાત્રોના, નામો, કલ્પિત, શીલાને, કહેવામાં, આવ્યુ, ધરતીકંપને, પરિવારના, બધા, પામ્યા, મદદને, નામે, ફોસલાવીને, ગુમનામ, દેવામાં, શું, ધ્રૂજાવી, નાખતી, જગનિયંતા, ગામમાં, થતા, હુલ્લડો, વખતે, લૂંટ, ચોરીના, કેટલાય, કિસ્સા, સાંભળ્યા, હોનારતને, અચાનક, આફતની, કરૂણાજનક, વચ્ચેથી, સગીર, કન્યાને, ઊઠાવી, ધારણા, બહારની, હોસ્પીટલ, ગામને, છેડે, વળી, ચારેબાજુ, તારાજી, ઘાયલ, બેભાન, રઘવાયા, ખોવાયેલા, ક્યું, વાહન, કોને, કેટલાને, નોંધ, કોણ, લાગ્યું, બેસીને, ભાગવાનો, પ્રયત્ન, કલ્પી, બન્યું, ધરતીકંપની, ઊથલપાથલમાં, દટાઈ, શંકાનો, જવાબ, આપતા, ગળામાં, ડૂમો, ભરાઈ, પીઠ, ચોળતા, ધીમા, ગળગળા, સાદે, આવેલા, વાહનોમાંના, એકમાં, ચડતી, ઓળખીતાએ, ભાઈએ, દોડાદોડીમાં, તપાસ, કોની, ગાડી, દીશામાં, આના, કરતાં, કહીને, સાડલાના, છેડાથી, લૂછયા, કેટલી, ઉંમર, તમારી, દીકરીની, પ્રશ્નના, જવાબમાં, તેર, વર્ષની, હોસ્પીટલમાં, સગાની, કાઢવા, ગયેલી, બોલી, શકી, હોસ્પીટલની, ઈમારત, તૂટી, ઘરે, શીલાનો, પત્તો, મંજુબેનને, મનમાં, પીડાઓ, માનતા, એમનું, ચાલ્યું, ગુમાવવી, પડત, ધરતીકંપ, થશે, એના, સાસુને, દાદીમાની, પીડાની, રહી, ખોવાઈ, શકાતો, ગોઝારો, દિવસ, વર્ષો, હજી, રડી, પડાય, આંખમાં, પાણી, ધસી, ૨૦૦૧માં, કચ્છમાં, હોનારતનો, આંચકો, હ્રદયમાં, પૂરાય, તિરાડ, દેશ, વિદેશથી, હજારો, લોકો, દાનનો, પ્રવાહ, મોકલી, રહ્યા, સ્થળે, દોડી, જઈને, નરપિશાચે, મદદના, બહાના, દુષ્કૃત્ય, આચર્યુ, પુરાવો, ખોવાયેલી, વ્યથાની, અમીટ, અસર, માનવતા, કુદરતના, કોપથી, ઘેરાયેલા, ઉદાસીના, વાદળો, વચ્ચે, ઝબૂકતી, વીજ, ડરથી, કાંપતી, કંપનમાં, મંજુબેનનો, દેખાય, કચ્છના, ઉપચાર, કેન્દ્રમાં, ગાળ્યો, સંસ્થામાં, મસાજ, ફૂટની, ઊંચાઈ, એકવડિયા, શરીરનો, સુરેખ, બાંધો, નમણો, ઘઉંવર્ણી, ત્વચા, ધરાવતી, સ્ત્રીની, એટલી, આકર્ષક, લાગતુ, હતુ, સત્ય, આધારિત, સરકારી, વિનયન, વાણિજ્ય, કૉલેજ, રાપર, કચ્છ, આપણી, શ્રેણીની, ફળશ્રુતિ, વ્યાખ્યાન, અંતે, કૃતિનો, ગુજરાતીમાં, અનુવાદ, ઈચ્છા, વ્યક્ત, જેનાં, પ્રતિસાદ, રૂપે, અશ્વિનભાઈ, ચંદારાણાએ, સહર્ષ, સ્વીકાર્યું, હિટલરના, યહૂદીઓને, ભોગવવાની, યહૂદીઓ, ઈઝરાયેલમાં, આરબો, અત્યાચારભર્યો, વ્યવહાર, અનુભવ્યો, આબેહૂબ, આલેખ્યો, મૂળે, હિબ્રુ, ભાષાના, અંગ્રેજીમાં, પ્રદેશના, પરિવારની, સંઘર્ષ, ગાથાને, ગંભીર, રસાળ, શૈલીમાં, પ્રશિષ્ટ, શ્રેણીના, ૮૭મા, મણકામાં, અમેરિકાથી, સુશ્રી, રેખાબેન, સિંધલે, મિશેલ, કોહેન, કોરસંતીની, નવલકથા, રસપ્રદ, પુસ્તકનો, મંતવ્ય, સંપાદકઃ, ૨૭મીએ, યોજવામાં, આવેલ, અનુભવકથાઓના, આવશે, જોડાવા, ભાવભર્યુ, પાઠવતાં, માં, જેમની, પ્રગટ, મોટાભાગના, પન્ના, અતિથિવિશેષ, મનગમતા, કેટલાક, જોડાશે, પ્રેમીઓને, મળવાની, થવાની, તકનો, લાભ, લેવો, જરૂર, ગમશે, તમે, સહભાગી, થવા, ઈચ્છતા, વહેલી, તકે, જણાવશો, આયોજનમાં, સરળતા, સાથેના, ફ્લાયરમાં, સંપર્ક, માટેની, તથા, વિગતો, નિખિલભાઈ, કાર્યવાહક, સમિતિ, વતી, રસિકોને, gujaratisahityasarita, org, સાહિત્યરસિક, મિત્રો, આયોજકો, કલાકારો, કાર્યકર્તાઓને, સફળ, શુભેચ્છા, વહેતા, પ્રવાહમાં, ઝબોળાવા, ન્હાવાની, મઝાથી, હજીયે, પ્રફુલ્લિત, છેલ્લે, સ્વાદિષ્ટ, ભોજનને, ન્યાય, તૃપ્તિના, ઓડકાર, વિદાય, વ્યક્તિઓના, હાથમાં, પુસ્તકને, રેલાયો, નીતિન, મનોજ, ફતેહ, અલી, ચતુર, પ્રકાશ, દેસાઇ, દેસાઈ, કર્તાઃ, વાગ્યે, ગુજરાતીઓને, અનુલક્ષીને, મજેદાર, શેરાક્ષરી, પ્રેક્ષકોએ, તાળીઓના, ગડગડાટથી, વધાવી, લીધી, આભારવિધિ, બાદ, સંધ્યાની, પૂર્ણાહૂતિ, વ્યવસ્થાપક, પ્રસાદજીએ, સ્થાનના, ઉપયોગ, માહિતી, પૂરી, પ્રસંગે, દાસિકાજીએ, સનાતન, ધર્મ, પોતાના, વિચારો, દર્શાવ્યા, આમંત્રિત, મહેમાનોને, સન્માન, પત્ર, logo, સાથેની, સરસ, મજાના, વૈચારિક, મનનીય, સૂત્રો, book, dream, you, hold, your, hand, ભાગ, લેનાર, સેવાભાવી, કાર્યકર્તાઓ, દાતાઓને, સૌએ, પ્રેમથી, વધાવ્યો, કમલેશ, લુલ્લા, ચંદ્ર, પૃથ્વીના, ઉદય, વિરલ, અલભ્ય, તસ્વીર, આપવામાં, નહોતા, શક્યા, ઈન્દુબહેન, જયંત, નેશવિલ, બાબુ, સુથાર, પેન્સિલવેનિયા, દિનેશ, ફ્લોરિડા, અશોક, વિદ્વાંસ, ન્યૂજર્સી, ઈમેલથી, મળેલા, સંદેશાઓ, નિખિલભાઈએ, સંભળાવ્યા, અવની, ભારતી, જ્યોતિ, મંજુલા, થેકડી, માયા, નયના, ગોસાલીઆ, સ્મિતા, પુરોહિત, વર્ષા, સચિવ, નરેન્દ્ર, વેદે, જાહેરાત, સૂચનાઓ, વગેરે, આપ્યા, ૧૦મિનિટે, જ્યોત્સના, વેદની, વંદનાથી, નિખિલ, પ્રાસંગિક, વક્તવ્ય, સૌનું, સ્વાગત, કર્યુ, નૃત્યકાર, ઉમા, નગરશેઠની, દોરવણી, સંસ્થાની, બહેનો, દીવડા, નૃત્યની, જેના, શબ્દો, હતાઃ, ઉંબર, દીવડો, મેલ્યો, મારું, ઝળહળતું, હસમુખ, દોશી, કિરીટ, ભક્તા, ઈના, પટેલ, જેવા, દાતાઓ, અવસરમાં, સહકાર, સહયોગી, વિશેષ, વિદેશીની, નાયકના, હાથે, ગુર્જરી, ડાયજેસ્ટ, નામનું, ત્રૈમાસિક, અમેરિકામાં, કરનાર, સાહસિક, પ્રકાશક, કિશોરભાઈ, વિશ્વકોશ, ટ્રસ્ટ, જોડાઈને, પ્રકાશન, ગુજરાતીઓએ, જીવનકથામાં, પરદેશની, ધરતી, પરની, લખી, સાહસ, સંઘર્ષમય, અનુભવો, સ્વાભાવિક, જોડાયેલા, અનુભવોમાં, વિકસેલા, ગુણોના, અંકુર, ગુજરાતની, ભૂમિમાંથી, વિસ્તરી, ફેલાયા, જીવનના, ક્ષેત્રે, તબક્કે, અનુભવોનું, બળપ્રેરક, રહેવાસીઓ, કેટલાંક, જેમાંનાં, એવાં, ધ્રુવે, સંસ્થાને, ઊભેલો, ભાષાનો, તુલસીક્યારો, ગૌરવવંતી, ઝલક, તારીખ, ૨૭મી, ૨૦૨૪ના, રોજ, શારદા, અંબા, ઑડીટોરિયમમાં, તાજેતરમાં, થયેલા, લગભગ, ૧૬૫, પ્રેમીઓએ, પુસ્તકના, જેટલા, વીતાવી, ધૂપ, ગગને, ફેલાયો, છેલ્લા, ગલીને, હૃદયે, વસીને, જગાયો, ભૂલોને, જજો, ભૂલશો, ન્યારો, સ્વપ્નનો, મેળો, વિખરાયો, સંગે, નિદ્રા, મ્હાલું, ત્યજ્યું, કુટુંબ, અતિ, વ્હાલું, જીવન, સૂકાયો, તરસ, છીપી, ખૂટ્યો, કણકો, દીનદુખિયાંને, આપજો, દેહ, લાકડી, ઢળ્યો, નવાંનકોર, વસ્ત્રો, જૂનાંને, અળગા, કરજો, રૂધિરવેગ, ઠંડો, પડ્યો, પાણીડાં, આંસુડે, નવરાવો, આત્મદીપ, ઓલવાયો, પ્રગટાવો, ફૂલડાં, પઘરાવો, કુંટુંબના, સભ્યો, ગાળેલા, વેકેશનના, દિવસોમાં, પરિવાર, મિત્રોના, પ્રેમનું, બાંધી, તરબતર, આગલા, દિવસે, ચંદ્રકાંત, સક્રિય, મેઘધનુષના, વસાવડાની, મધુર, સાંભળવાનો, લ્હાવો, મળ્યો, ચંદુભાઈએ, કરેલી, પ્રવૃતિઓને, વેગ, મળતો, ઈશાનીના, પ્રયત્નોને, દાદ, દઉં, છું, ત્યારબાદ, ઢોસાનું, રસભરી, વાતોનાં, વડાં, મેંદુવડાંની, મોજ, માણી, રસતરબોળ, કલાકના, સુમધુર, યાદો, છૂટા, વાતોનો, દોર, ચાલ્યો, જીવનકથાઓનું, ભેટમાં, અમારે, પાછા, ફરવાનું, એરપોર્ટ, કાર, હંકારી, વ્હાલી, ક્રીશ્નાને, ભેટીને, રડુંરડું, થતું, હસી, ઊઠે, તેટલી, મીઠાશ, પ્રયાણ, અંતમાં, શ્રૂતિ, પ્યારા, ચંદ્રકાન્ત, ઉર્ફે, ચંદુભાઈ, વાર્તાકાર, વસુધાબહેન, ઈનામદારે, પ્રસ્તુત, નાનપણમાં, સાંભળેલી, કાગડાની, કાવ્ય, કાગડો, ઓળખ, મીનળબહેન, પંડ્યાએ, સાહિત્યરસની, રાજુલબહેન, કૌશિકે, એમનાં, કોમળ, સ્વરે, શબ્દયાત્રા, અભિવ્યક્તિનો, વહેંચ્યો, પન્નાબહેનને, વિષેની, પ્રચલિત, સંભળાવી, નટવરભાઈએ, સોનેટ, ગાંધીએ, પપ્પા, અનિલભાઈ, મનુભાઈ, પંચોળી, વચ્ચેના, પત્રોનું, પ્રાજ્ઞોનો, સંવાદ, વિગતે, પલ્લવીના, કહેવાથી, જોડાયા, પરિસંવાદથી, અનોખા, યુગલ, ઘણું, જાણવા, મળ્યું, કાવ્યમાં, પંક્તિઓમાં, અલગ, ભાષાઓ, નવી, પેઢીની, દૃષ્ટિનો, કરાવી, મુગ્ધ, જેમણે, છપ્પાનું, અંગ્રેજમાં, ભાષાંતર, તેમણે, બોધને, નવા, સ્વરૂપે, કોઠારીએ, કોઈની, બુદ્ધિના, પાંજરામાં, લાગણીનું, પંખી, ટહૂક્યા, મંજૂર, પ્રસન્ન, આશાસ્પદ, કવયિત્રીએ, રચનાઓ, તરબોળ, કુમળી, લાગણીઓની, સંવેદના, સભર, સાહિત્યક્ષેત્રે, સંકળાયેલા, સહયાત્રીઓ, વાતચીત, હ્રદયનો, શુદ્ધ, વહેંચવાનો, અવસર, જૂનની, ૨૯મીએ, ક્રિશ્ના, સાવધરીયાના, ઉજવાયો, પૂજ્ય, સ્નેહી, પુલકિત, રાજુલ, કૌશિક, વસુધા, ઈનામદાર, મીનલ, પંડ્યા, કોઠારી, શ્રુતિ, સંદીપભાઈ, ઠાકોર, ઉત્સાહથી, જોડાયાં, અનેકગણો, વધ્યો, પૃષ્ઠ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
થરે દીવો પ્રગટાવો સાથરે ફૂલડાં પઘરાવો આત્મદીપ ઓલવાયો ઊનાં રે પાણીડાં લાવજો ઊનાં રે આંસુડે નવરાવો રૂધિરવેગ ઠંડો પડ્યો નવાંનકોર વસ્ત્રો લાવજો જૂનાંને અળગા રે કરજો દેહ લાકડી સમ ઢળ્યો તરસ છીપી ખૂટ્યો કણકો ભોજન દીનદુખિયાંને આપજો જીવન રસાસ્વાદ સૂકાયો મૃત્યુ સંગે મીઠી નિદ્રા મ્હાલું ત્યજ્યું કુટુંબ અતિ વ્હાલું સ્વપ્નનો મેળો વિખરાયો ભૂલોને સદા ભૂલી જજો ભૂલશો ના પ્રેમ ન્યારો જ્યોત સે જ્યોત જગાયો છેલ્લા રામ રામ ઘર ગલીને હૃદયે સૌ ના સદા વસીને ધૂપ થઈ ગગને ફેલાયો રેખા સિંધલ axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in કાવ્યો સ્વરચિત કૃતિ 3 ટિપ્પણીઓ સ્મૃતિસંપદા પુસ્તકનું લોકાર્પણ posted on મે 4 2024 by અક્ષયપાત્ર axaypatra ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી તારીખ ૨૭મી એપ્રિલ ૨૦૨૪ના રોજ શારદા અંબા મંદિરના ઑડીટોરિયમમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃતિસંપદા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી અતિથિ વિશેષ તરીકે વિદેશીની તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું વર્ષોથી ગુર્જરી ડાયજેસ્ટ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી એમણે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાઈને આ સ્મૃતિસંપદા નું પ્રકાશન કર્યું છે જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે આ સંસ્થાને હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો કહી ગૌરવવંતી ઝલક આપી હતી શ્રી હસમુખ દોશી કિરીટ ભક્તા ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી બરાબર સાંજે ૪ક ૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું નૃત્યકાર ઉમા નગરશેઠની દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી જેના શબ્દો હતાઃ મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું અવની મહેતા ભારતી મજમુદાર જ્યોતિ વ્યાસ મંજુલા થેકડી માયા મહેતા નયના ગોસાલીઆ સ્મિતા પુરોહિત અને વર્ષા શાહ સ્મૃતિસંપદા ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો ઈન્દુબહેન શાહ હ્યુસ્ટન ડો જયંત મહેતા નેશવિલ ડો બાબુ સુથાર પેન્સિલવેનિયા ડો દિનેશ શાહ ફ્લોરિડા અને શ્રી અશોક વિદ્વાંસ ન્યૂજર્સી દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી સન્માન પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા ત a book is a dream you hold in your hand સાથે આપ્યો તે ઉપરાંત દરેક ભાગ લેનાર સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો ડો કમલેશ લુલ્લા તરફથી ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે માહિતી પૂરી પાડી હતી સાંજે સાડા છ વાગ્યે ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર મજેદાર શેરાક્ષરી ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ નીતિન વ્યાસ મનોજ મહેતા ફતેહ અલી ચતુર પ્રકાશ મજમુદાર દેવિકા ધ્રુવ ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ સંકલન કર્તાઃ દેવિકા ધ્રુવ છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં સ્મૃતિસંપદા પુસ્તકને જોઈ આનંદ રેલાયો ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે સૌ આયોજકો કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે અભિનંદન અને શુભેચ્છા રેખા સિંધલ ટેનેસી axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in સ્વરચિત કૃતિઓ leave a comment ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનને આંગણે સર્જકો સાથે એક સાંજ એપ્રિલ ૨૭ ૨૦૨૪ posted on ફેબ્રુવારી 19 2024 by અક્ષયપાત્ર axaypatra સાહિત્યરસિક મિત્રો ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન gujaratisahityasarita org ને આંગણે એપ્રિલ ૨૭મીએ સર્જકો સાથે એક સાંજ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ સમયે અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવકથાઓના સંગ્રહ સ્મૃતિસંપદા નું વિમોચન કરવામાં આવશે આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવતાં મને આનંદ થાય છે સ્મૃતિસંપદા માં જેમની કૃતિઓ પ્રગટ થઈ છે તે પંદર લેખકોમાંથી મોટાભાગના આ કાર્યક્રમમાં હાજરી આપશે આ ઉપરાંત સૌના માનીતા અને જાણીતા કવયિત્રી પન્ના નાયક અતિથિવિશેષ તરીકે હાજરી આપશે સૌને મનગમતા એવા બીજા કેટલાક લેખકો પણ જોડાશે તેવી આશા છે હ્યુસ્ટનના સાહિત્ય પ્રેમીઓને મળવાની અને એમના અતિથિ થવાની આ અમૂલ્ય તકનો લાભ લેવો સૌને જરૂર ગમશે જો તમે તેમાં સહભાગી થવા ઈચ્છતા હો તો અમને વહેલી તકે જણાવશો જેથી આયોજનમાં સરળતા રહે આ સાથેના ફ્લાયરમાં સંપર્ક માટેની તથા અન્ય વિગતો છે સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા અને કાર્યવાહક સમિતિ વતી અમારી સાથે જોડાવાનું સૌ રસિકોને આમંત્રણ છે રેખા સિંધલ સંપાદકઃ સ્મૃતિસંપદા axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in સ્વરચિત કૃતિઓ 2 ટિપ્પણીઓ સમસ્યાઓ ઉકેલવાની કળા posted on સપ્ટેમ્બર 16 2023 by અક્ષયપાત્ર axaypatra axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in સ્વરચિત કૃતિઓ leave a comment ડાયાસ્પોરા સાહિત્ય મંતવ્ય posted on જાન્યુઆરી 29 2022 by અક્ષયપાત્ર axaypatra axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in સ્વરચિત કૃતિઓ 1 ટીકા ધ આલમન્ડ ટ્રી પુસ્તકનો રસાસ્વાદ posted on જુલાઇ 7 2021 by અક્ષયપાત્ર axaypatra પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના ૮૭મા મણકામાં આજે અમેરિકાથી જોડાયેલાં સુશ્રી રેખાબેન સિંધલે મિશેલ કોહેન કોરસંતીની નવલકથા ધ આલમન્ડ ટ્રી વિશે બહુ જ રસપ્રદ અને વિચારપ્રેરક વાત કરી હતી મૂળે હિબ્રુ ભાષાના લેખિકાએ અંગ્રેજીમાં લખેલી આરબ પ્રદેશના એક આરબ પરિવારની સંઘર્ષ ગાથાને રેખાબેને ગંભીર છતાં રસાળ શૈલીમાં મૂકી આપી હતી જેવી સ્થિતિ હિટલરના સમયમાં યહૂદીઓને ભોગવવાની થયેલી તેવી જ રીતે યહૂદીઓ દ્વારા ઈઝરાયેલમાં આરબો પ્રત્યે અત્યાચારભર્યો થતો વ્યવહાર લેખિકાએ અનુભવ્યો છે ને આબેહૂબ આલેખ્યો પણ છે આનંદની ઘટના એ પણ બની હતી કે વ્યાખ્યાન અંતે રેખાબેને આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ થાય એવી તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી જેનાં પ્રતિસાદ રૂપે શ્રી અશ્વિનભાઈ ચંદારાણાએ સહર્ષ એ કામ સ્વીકાર્યું હતું આપણી શ્રેણીની આ પણ એક મંગળ ફળશ્રુતિ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ રાપર કચ્છ axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in સ્વરચિત કૃતિઓ leave a comment ક્યાં છે એ કન્યા posted on જૂન 5 2021 by અક્ષયપાત્ર axaypatra સત્ય ઘટના પર આધારિત બહેન ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારૂં હતું પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ વર્ષો વીતી ગયા તો પણ યાદ આવતા હજી ય રડી પડાય છે મારી સાથે વાત કરતા મંજુબેનની આંખમાં પાણી ધસી આવ્યા ૨૦૦૧માં કચ્છમાં થયેલી કુદરતી હોનારતનો તીવ્ર આંચકો મંજુબેનના હ્રદયમાં ન પૂરાય તેવી મોટી તિરાડ પાડી ગયો હતો જે સમયે દેશ વિદેશથી હજારો લોકો આર્થિક મદદ માટે દાનનો પ્રવાહ મોકલી રહ્યા હતા તે સમયે ઘટના સ્થળે દોડી જઈને એક નરપિશાચે મદદના બહાના હેઠળ જે દુષ્કૃત્ય આચર્યુ હતું તેનો પુરાવો એટલે મંજુબેનની ખોવાયેલી પુત્રી એમની કથા વ્યથાની અમીટ અસર માનવતા પરનો વિશ્વાસ ડગાવી દે છે કુદરતના કોપથી ઘેરાયેલા ઉદાસીના વાદળો વચ્ચે ક્યાંક ક્યાંક ઝબૂકતી વીજ જેવી આશા પણ ડરથી કાંપતી થઈ જાય છે આ કંપનમાં મને મંજુબેનનો ચહેરો દેખાય છે કચ્છના જે કુદરતી ઉપચાર કેન્દ્રમાં મેં મહિનો ગાળ્યો હતો તે સંસ્થામાં મંજુબેન મસાજ કરવાનું કામ કરતા હતા સાડા પાંચ ફૂટની ઊંચાઈ એકવડિયા શરીરનો સુરેખ બાંધો નમણો ચહેરો અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતી આ સ્ત્રીની પુત્રી પણ એટલી જ આકર્ષક હશે એમ મંજુબેનની વાત પરથી લાગતુ હતુ કેટલી ઉંમર હતી તમારી દીકરીની મારા આ પ્રશ્નના જવાબમાં મંજુબેન કહેવા લાગ્યા તેર વર્ષની મારી શીલા મારા સાસુ ભેગી હોસ્પીટલમાં અમારા એક સગાની ખબર કાઢવા ગયેલી મારી તો ના હતી પણ સાસુ સામે હું કંઈ બોલી શકી નહી ધરતીકંપમાં હોસ્પીટલની ઈમારત તૂટી પડી હતી મારા સાસુ હેમખેમ ઘરે આવ્યા પણ શીલાનો પત્તો ન લાગ્યો મંજુબેનને મનમાં બે પીડાઓ ભેગી હતી તે માનતા હતા કે સાસુ સામે એમનું ચાલ્યું હોત તો એમણે દીકરી ગુમાવવી ન પડત ધરતીકંપ થશે એવી ખબર તો ક્યાં એના સાસુને પણ હતી એ દાદીમાની પીડાની પણ ફક્ત કલ્પના જ કરવાની રહી કદાચ એમ બન્યું હોય કે ધરતીકંપની ઊથલપાથલમાં દટાઈ ગઈ હોય મારી આ શંકાનો જવાબ આપતા મંજુબેનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો મારી પીઠ ચોળતા એમના હાથ ધીમા પડી ગયા ગળગળા સાદે કહેવા લાગ્યા મદદ માટે આવેલા વાહનોમાંના એકમાં તેને ચડતી એક ઓળખીતાએ જોઈ હતી એક બીજા ભાઈએ પણ દોડાદોડીમાં તેને જોઈ હતી બહુ તપાસ કરી પણ કોની ગાડી હતી અને કઈ દીશામાં ગઈ તે ખબર જ ન પડી આના કરતાં તો મરી ગઈ હોત તો વધારે સારૂં હતું કહીને એમણે સાડલાના છેડાથી આંસુ લૂછયા એક તો હોસ્પીટલ ગામને છેડે હતી વળી ચારેબાજુ તારાજી કોઈક ઘાયલ તો કોઈક બેભાન જે હેમખેમ હતા તે રઘવાયા અને ખોવાયેલા હતા તેમાં ક્યું વાહન કોને અને કેટલાને લઈ ગયું તેની નોંધ કોણ લે જેને જે હાથ લાગ્યું તેમાં બેસીને ભાગવાનો પ્રયત્ન સૌ કરતા હશે તે કલ્પી શકાય છે અમારા ગામમાં થતા હુલ્લડો વખતે લૂંટ અને ચોરીના કેટલાય કિસ્સા મેં સાંભળ્યા હતા પણ કુદરતી હોનારતને કારણે અચાનક આવી પડેલી આફતની કરૂણાજનક સ્થિતિ વચ્ચેથી આ રીતે કોઈ સગીર કન્યાને ઊઠાવી લઈ જઈ શકે એ મારી ધારણા બહારની વાત હતી બની શકે કે શીલાને એમ કહેવામાં આવ્યુ હોય કે ધરતીકંપને કારણે તેના પરિવારના બધા જ મૃત્યુ પામ્યા છે બની શકે કે મદદને નામે તેને ફોસલાવીને ગુમનામ કરી દેવામાં આવી હોય શીલા ક્યાં હશે અને તેના પર શું વીતી હશે તેની ધ્રૂજાવી નાખતી કલ્પના જગનિયંતા પરનો વિશ્વાસ ડગાવી દે છે આ સત્યઘટનાના પાત્રોના નામો કલ્પિત છે axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in અન્ય લેખો 1 ટીકા સત્તા અને નાગરિકતા posted on જૂન 4 2021 by અક્ષયપાત્ર axaypatra અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી દૂર રહેતા દાદા દાદી અને કાકા કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ તો સવારના આઠ વાગ્યા હતા દરવાજે જેસનનો નાનોભાઈ રેગન મારા આંગણાનું ઘાસ કાપવાની પરવાનગી માંગતો ઊભો હતો દર શનીવારનો આ ક્રમ આજે પણ તેણે જાળવ્યો એટલે મેં કહ્યું કે તારે ત્યાં પાર્ટી છે તો આજે નહી કાપે તો ચાલશે પાર્ટી તો બપોર પછી છે એમ કહી હસતા ચહેરે ચૌદ વર્ષનો રેગન ઘાસ પર મશીન ફેરવવા લાગ્યો હું ઘરમાં પાછી ફરી ત્યારે તેના ગીતનો લલકાર મારા કાનમાં પ્રસન્નતા રેડતો હતો જેસન હવે કોલેજમાં જવાનો હોવાથી થોડા અઠવાડિયાથી તેણે રેગનને ઘાસ કાપવાનું કામ સોંપી દીધું હતું પહેલીવાર તે કામ કરી પૈસા લઈને ગયો પછી તે જ બપોરે મેં તેને તેના ડેડી સાથે અમારા આંગણાના ઝાડ ફરતે મશીન ફેરવતો જોયો હતો વૃક્ષ ફરતે થોડુંક ઘાસ બરાબર કપાયું ન હતું તેથી તેના ડેડી તેને ફરી લઈ આવ્યા હતા હજુ અમારૂં ધ્યાન તો એ જગ્યાએ ખેંચાયું પણ નહોતું અને અમે જોયું હોત તો પણ ચલાવી લીધુ હોત તેના ડેડી જેરેમીને પણ મેં જ્યારે કંઈ વાંધો નહી કહ્યું ત્યારે મને કહે અહીં કામની ગુણવત્તાનો સવાલ છે ઘાસનો નહી અને એટલે જ હું જોવા આવ્યો હતો કે જેથી અત્યારથી તેને જેમતેમ કામ કરવાની આદત ન પડે જેરેમી પત્ની ક્રિસ્ટી અને ત્રણ સંતાનો સાથે અમારા પડોશમાં રહે છે યુનીવર્સીટીમાં ધર્મના લેકચરર તરીકે નોકરી કરતો જેરેમી ચર્ચમાં પાદરી તરીકેની સેવા પણ આપે છે તે ઉપરાંત ફાજલ સમયમાં રંગરોગાન જેવું કોઈ ગમતું કામ મળી જાય તો તે કરીને વધારે પૈસા ઊભા કરવામાં પણ ખોટી શરમ નહી કદાચ એ જ કારણે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાતી જોવા મળે અમેરીકન જીવનરીતીની કેટલીક વિચારપ્રેરક ઊજળી બાજુઓ આવા પરિવારોમાં જોઈ પશ્ચિમી સંસ્કૃતિ વિષેનો મારો ભ્રમ દૂર થતો રહ્યો છે જેરેમીના કિશોર વયના દીકરા જેસન સાથે વાત કરતા મને એક વધુ ઊજળી બાજુ જોવા મળી એમના આમંત્રણને માન આપી અમે અભિનંદન આપવા પાર્ટીમાં ગયા ત્યારે જેશન ખુબ વ્યસ્ત હશે આથી એની સાથે બહુ વાત નહી થાય તેમ મેં માન્યું હતું પણ જોયું તો દરેક મહેમાનની જેમ અમારી સાથે પણ તેણે નિરાંતે વાત કરી અને તેની અત્યાર સુધીની સિદ્ધિના સર્ટીફિકેટ્સ અને મેડલ્સ બતાવા લાગ્યો જેમાં રમતગમત ઉપરાંત નૃત્ય ચિત્રકલા વક્તૃત્વકળા અને સ્વીમીંગ વિગેરેના છઠ્ઠાથી બારમા ધોરણ સુધીના ૨૫થી ય વધારે સર્ટીફિકેટ્સ અને ઘણા મેડલ્સ જોવા મળ્યા અભ્યાસમાં પણ તે તેજસ્વી હતો તેની સાથે વાત કરીને હું ઘણી પ્રભાવિત થઈ કારણ કે આગળ અભ્યાસ અને વ્યવસાયની બાબતમાં એ ખુબ સ્પષ્ટ હતો એટલું જ નહી પણ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે અંગે પણ ગંભીરતાથી વિચારતો હતો માધ્યમિક શાળામાં કોચની નોકરી દ્વારા બુલી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપી અન્ય વિદ્યાર્થીઓને એમનાથી બચાવવા તે તેની મુખ્ય ભાવના શાળામાં રમતગમતની તાલિમ સાથે આ તાલિમ પણ આપી શકાય એવા ઉત્તમ વિચારનો જન્મ કદાચ દેશની હાલની પરિસ્થિતિમાંથી જન્મયો હોય એમ પણ બને કિશોરોને યોગ્ય દિશા તરફ વાળવામાં કઈ રીતે યોગદાન આપી શકાય તે આ કિશોરે વ્યવસાયની પસંદગીમાં ભાવિ પેઢીના ઘડતરને અગ્રક્રમે મૂકી એક કેડી તરફ નિર્દેશ કર્યો હતો જે પર ચાલવાનો તેનો શુભ આશય દ્રઢ હતો તેની માતાએ પણ આ વાતને ખૂબ ગર્વ સાથે ટેકો આપ્યો પિતા જેરેમીના મૌન હાસ્યમાં તેની ગર્વસૂચક સંમતિ સ્પષ્ટ હતી અમેરીકાની રાજધાની પર ૨૦૨૧ની છઠ્ઠી જાન્યૂઆરીએ બુલીઓએ જે હલ્લો કર્યો તેની નાગરિકો પર પડેલી અસરનો આ પણ એક પ્રતિભાવ હોઈ શકે એમ માનવા મન પ્રેરાય છે આજના કિશોરો જે આવતા કાલના નાગરિકો છે તેઓના વિચારની દિશા જો યોગ્ય હોય તો આ દેશની આવતીકાલની બહુ ચિંતા નહી કરવી પડે એવી આશા આવા કિશોરોને મળીને જાગે છે તેજસ્વી હોવા છતાં તેનું લક્ષ્ય ફક્ત ઊંચા પગાર અને મોટી પદવીઓ તરફ જ નહી પણ આસપાસના લોકોની સુરક્ષા પ્રત્યે પણ હતું એ જવાબદારી ફક્ત તંત્રની જ નહી નાગરિકોની પણ છે તે અહીં સ્પષ્ટ સમજાય તેમ છે axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in ડાયાસ્પોરીક સર્જન પ્રસંગો સ્વરચિત કૃતિઓ leave a comment સૂના રે પડ્યા posted on જાન્યુઆરી 25 2021 by અક્ષયપાત્ર axaypatra સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા મા વિનાના અમે સૂના રે પડ્યા આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડે પીળા રે પડ્યા તડકા પીળા રે પડ્યા મા વિનાના અમે સૂના રે પડ્યા મમતાના બોલ મધૂરા કંઠે અટક્યા ધીરા રે પડ્યા ટહૂકા ધીરા રે પડ્યા મા વિનાના અમે સૂના રે પડ્યા દિલનો દીવો મારો થરથરે પ્રેમ વાટે ઊણા રે પડ્યા ઉજાસ ઊણા રે પડ્યા મા વિનાના અમે સૂના રે પડ્યા axaypatra છાપવું opens in new window print વધુ share on facebook opens in new window facebook like loading posted in કાવ્યો ડાયાસ્પોરીક સર્જન સ્વરચિત કૃતિઓ 1 ટીકા older posts welcome to axaypatra વાચકોની સંખ્યા 48 028 hits search માટે શોધો શ્રેણીઓ શ્રેણીઓ કેટેગરી પસંદ કરો અન્ય લેખો 152 સ્વરચિત કૃતિઓ 148 અભિપ્રાયો 2 કાવ્યો 113 અગિયારી 7 લઘુ કાવ્યો 44 ગઝલ 1 ડાયાસ્પોરીક સર્જન 33 નિબંધ 4 પ્રતિભાવ 4 પ્રવાસ 5 પ્રસંગો 6 પ્રાર્થના 5 વાર્તા 7 સુવિચાર 2 સ્વરચિત કૃતિ 9 સ્વાનુભવો 12 cryptoquote 4 english articles 9 ઓગસ્ટ 2026 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 જુલાઈ email subscription email address sign me up join 84 other subscribers તાજેતરની પોસ્ટ્સ સાહિત્ય સંમિલન અંતિમ પળો સ્મૃતિસંપદા પુસ્તકનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનને આંગણે સર્જકો સાથે એક સાંજ એપ્રિલ ૨૭ ૨૦૨૪ સમસ્યાઓ ઉકેલવાની કળા સંગ્રહ સંગ્રહ મહિનો પસંદ કરો જુલાઇ 2025 1 સપ્ટેમ્બર 2024 1 મે 2024 1 ફેબ્રુવારી 2024 1 સપ્ટેમ્બર 2023 1 જાન્યુઆરી 2022 1 જુલાઇ 2021 1 જૂન 2021 2 જાન્યુઆરી 2021 1 નવેમ્બર 2020 1 સપ્ટેમ્બર 2020 1 જુલાઇ 2020 1 સપ્ટેમ્બર 2019 1 જૂન 2019 1 ફેબ્રુવારી 2019 1 જૂન 2018 1 ડિસેમ્બર 2017 1 સપ્ટેમ્બર 2017 1 મે 2017 1 એપ્રિલ 2017 1 ફેબ્રુવારી 2017 1 ઓક્ટોબર 2016 1 સપ્ટેમ્બર 2016 1 જુલાઇ 2016 1 જૂન 2016 1 જૂન 2015 1 મે 2015 3 એપ્રિલ 2015 1 ફેબ્રુવારી 2015 1 ડિસેમ્બર 2014 1 સપ્ટેમ્બર 2014 1 જૂન 201...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • અજ્ઞાત s avatar
  • SARYU PARIKH s avatar
  • અક્ષયપાત્ર/Axaypatra s av...
  • linadhiren s avatar
  • અજ્ઞાત s avatar
  • અજ્ઞાત s avatar
  • Pallavi Gandhi s avatar
  • Vishal Chhatrola s avatar
  • meenadesai62 s avatar
  • Ram Virani s avatar

Verified site has: 51 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-51


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Thu, 27 Aug 2026 15:47:50 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/axaypatra.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Thu, 27 Aug 2026 15:47:50 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/axaypatra.wordpress.com>; rel= htt????/api.w.org/
link <htt????/wp.me/hD1a>; rel=shortlink
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=665.0

Meta Tags

title="Axaypatra/ | By Rekha Sindhal"
charset="UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Axaypatra/અક્ષયપાત્ર"
property="og:description" content="By Rekha Sindhal"
property="og:url" content="htt????/axaypatra.wordpress.com/"
property="og:site_name" content="Axaypatra/અક્ષયપાત્ર"
property="og:image" content="htt????/secure.gravatar.com/blavatar/bdb748277a84dcc012b89ef9fa7918f36440b9eedb4ab74aa3939abb80934e73?s=200&ts=1787845670"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="description" content="By Rekha Sindhal"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT+5" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentyten","wptheme_is_block":"0"}'

Load Info

page size274011
load time (s)0.72395
redirect count1
speed download73038
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"