If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com - .

site address: wallsofignorance.wordpress.com

site title:

Our opinion (on Thursday 13 August 2026 19:30:02 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 1 hour ago
Meta tags:
description=દીપક ધોળકિયા;

Headings (most frequently used words):

of, martyrs, indian, freedom, struggle, સુભાષબાબુનું, પરાક્રમ, adventurous, subhashbabu, dipak, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, dholakia, spam, blocked, મારી, બારી, 68, 1942, ૧૯૪૨ના, શહીદો, 67, 66, 65, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, 63, quit, india, ભારત, છોડો, 62, non, vilolent, khudai, khitamgars, badshah, khan, 61, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, 60, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પૂર્વ, ભારતમાં, સવિનય, કાનૂન, ભંગ,

Text of the page (most frequently used words):
અને (381), માટે (116), હતા (112), કરી (102), હતો (76), પછી (73), કોઈ (61), નથી (61), સાથે (58), એમને (57), હતી (56), એમણે (53), પરંતુ (49), martyrs (48), કર્યો (48), એમના (48), #struggle (47), હતું (47), ત્યારે (47), પોલીસે (46), આપણે (46), freedom (45), indian (44), આઝાદ (44), મૃત્યુ (42), હોય (38), ત્યાં (36), હિન્દ (35), એમની (34), તેમણે (34), ગયા (33), જેલમાં (32), ભારત (32), નહીં (32), તેના (32), તરીકે (32), શરૂ (31), સપ્ટેમ્બર (31), નવેમ્બર (31), જાન્યુઆરી (30), સુધી (30), ઓક્ટોબર (29), ડિસેમ્બર (29), 2024 (29), થયું (29), 2025 (28), બ્રિટિશ (28), કહ્યું (28), ઓગસ્ટ (27), એટલે (27), તેમાં (27), રીતે (27), કરવા (27), જિલ્લો (27), જુલાઇ (26), માર્ચ (26), એપ્રિલ (26), થાય (26), ગોળીબાર (26), કર્યું (26), જૂન (25), 2019 (25), 2020 (25), સામે (25), ગાંધીજીએ (25), બીજા (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), ભાગ (24), કરે (24), 2012 (23), 2015 (23), કારણ (23), શકે (23), આપી (23), જાપાની (23), જોઈએ (23), ફેબ્રુવારી (22), કરતાં (22), લોકો (22), અલગ (22), સરઘસ (22), ગામ (21), ખાન (21), છોડો (21), છીએ (21), કોંગ્રેસ (20), લીધો (20), તેમને (20), પોતાની (20), શું (20), સરકારે (19), એના (19), આવ્યા (19), એને (19), બધા (19), હવે (19), તેઓ (19), ઑગસ્ટે (19), તેની (19), આપણી (19), જન્મ (19), 2013 (18), 2022 (18), જાહેર (18), કરીને (18), આવી (18), થયા (18), વિશે (18), કારણે (18), ગાંધીજી (18), રાજકીય (18), તેમના (18), મારી (17), ૦૦૦ (17), માં (17), છતાં (17), સૈનિકો (17), 2011 (16), તેને (16), લીધા (16), બની (16), પોલીસના (16), એમનું (16), બહુ (16), જાપાન (16), મદદ (16), નીકળ્યું (16), નામ (15), dipak (15), and (15), પકડી (15), કરવાનો (15), સજા (15), કરવામાં (15), દીધી (15), રહ્યા (15), કામ (15), તેમની (15), તરફ (15), બાદશાહ (15), સરકાર (15), કરવાની (15), મેજર (15), જ્યારે (15), ધર્મ (15), ઈશ્વર (15), 2014 (14), દેશમાં (14), સંઘર્ષ (14), આંદોલન (14), હું (14), ત્રણ (14), લોકોને (14), તૈયાર (14), આવે (14), હિંસા (14), પહોંચ્યા (14), જાપાને (14), પ્રેમ (14), શક્તિ (14), dholakia (13), વખતે (13), પહેલાં (13), ફરી (13), ધરપકડ (13), લીધી (13), પૂર્વ (13), માનતા (13), નહોતા (13), સત્યાગ્રહ (13), આંદોલનમાં (13), જોડાયા (13), પાસે (13), નહોતો (13), રહી (13), નેતાઓ (13), એમાં (13), વાત (13), પોતાના (13), જીવન (13), હિન્દુસ્તાની (13), સુભાષબાબુ (13), સૌથી (13), પટેલઃ (13), india (12), adventurous (12), subhashbabu (12), મોહન (12), બાજુ (12), ગયું (12), આઝાદી (12), પામ્યા (12), અમદાવાદ (12), ભારે (12), માત્ર (12), સિંઘ (12), સત્ય (12), બીજી (12), નેતાજી (12), તેથી (12), like (11), history (11), પોલીસ (11), દરમિયાન (11), દીધા (11), ભારતની (11), ઉપયોગ (11), પટેલ (11), વર્ષ (11), બન્યા (11), મળી (11), મૂળ (11), અથવા (11), ખરાબ (11), દીધું (11), આપ્યો (11), વગેરે (11), ગયો (11), ગાંધીજીના (11), શકાય (11), સામાન્ય (11), માનવ (11), નહોતી (11), ભારતીય (11), જરૂર (11), આપણા (11), પ્રયાસ (11), ફક્ત (11), વધારે (11), દ્વારા (10), leave (10), comment (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), પહોંચી (10), હતાં (10), વિના (10), ગામમાં (10), સ્પષ્ટ (10), ખેડા (10), લીધું (10), ચાલુ (10), બધું (10), મને (10), બધી (10), કૅપ્ટન (10), તેનો (10), તેમ (10), ખુદાઈ (10), સમિતિ (10), જેમ (10), વચ્ચે (10), આગળ (10), પ્રમાણે (10), હિન્દુસ્તાનીઓ (10), નાગરિક (10), ફોજમાં (10), કુમાર (10), કહે (10), સારપ (10), ધાર્મિક (10), બુરાઈ (10), આરઝી (10), કુશલ (10), com (9), રહ્યું (9), web (9), gurjari (9), કોઈનો (9), લાડકવાયો (9), અંતે (9), ચાર (9), સૂરત (9), અસંખ્ય (9), અહીં (9), કરવાનું (9), સમય (9), થવા (9), ત્યાંથી (9), નિર્ણય (9), તરત (9), યાદ (9), સામાજિક (9), લશ્કરી (9), ગોળીબારમાં (9), ઇંડીપેન્ડન્સ (9), ઇંડિયન (9), મહાત્મા (9), સુભાષબાબુએ (9), ગાંધી (9), સહગલ (9), હશે (9), ક્ષમતા (9), વર્તુળ (9), મારા (9), કર્નલ (9), આંદામાન (9), પસંદ (8), સંદેશ (8), the (8), salt (8), કોંગ્રેસના (8), આવ્યું (8), આથી (8), મોકલી (8), પાછા (8), નાખી (8), લોકોએ (8), પડી (8), કબજો (8), વિરોધ (8), ઘાયલ (8), volume (8), ચંદ્ર (8), ઑગસ્ટ (8), છોડી (8), કંઈ (8), એમનો (8), ઘણા (8), કહી (8), આપે (8), આપ્યું (8), સમક્ષ (8), આપવા (8), જશે (8), ભાર (8), ડિસેમ્બરે (8), બહાર (8), કરવો (8), કાર્ય (8), બ્રિટન (8), સિંગાપુર (8), ફોજ (8), ભારતના (8), ભારતીયો (8), બોઝ (8), પડે (8), ક્યારેય (8), કેટલાક (8), આપણને (8), ઈશ્વરની (8), બારી (7), પ્રમુખ (7), આખા (7), ગયાં (7), નહેરુ (7), દેવાયા (7), ખબર (7), મીઠું (7), સરકારના (7), સવિનય (7), કાનૂન (7), https (7), chandra (7), 1857 (7), 1947 (7), અહિંસક (7), ગંભીર (7), સક્રિય (7), થયાં (7), હેઠળ (7), આવ્યો (7), ખાસ (7), સરદાર (7), હાથ (7), જવા (7), રિપોર્ટ (7), પહેલા (7), બનાવી (7), એની (7), બીજો (7), ઇંડિયા (7), અંગ્રેજ (7), સૈનિકોને (7), પ્રાંતમાં (7), કોંગ્રેસે (7), સરકારી (7), ફોજે (7), મળ્યો (7), એવી (7), હાથમાં (7), માર્યા (7), ભાગી (7), હજાર (7), સંપૂર્ણ (7), કર્યા (7), નાશ (7), bose (7), સ્વતંત્ર (7), રસ્તો (7), અહિંસા (7), જાપાનના (7), એશિયામાં (7), રાસબિહારી (7), દરેક (7), ફોજના (7), જેવું (7), માણસ (7), શકીએ (7), cwmg (7), પોતાનું (7), એવા (7), જેના (7), સામનો (7), અર્થ (7), કેમ (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), સમસ્યા (7), ફોજની (7), જનરલ (7), ઇમ્ફાલ (7), કરો (6), શોધો (6), પૃષ્ઠ (6), સંદર્ભઃ (6), થયેલા (6), આપવાનું (6), દીધો (6), કલકત્તામાં (6), નેલી (6), સભા (6), મહિનાની (6), ગેરકાનૂની (6), પાડી (6), ભારતમાં (6), તાલુકો (6), રાષ્ટ્રીય (6), ૧૯૩૦ના (6), અત્યાચારને (6), વર્ષની (6), શાહ (6), રહેતા (6), શહીદો (6), મોટી (6), મોહનલાલ (6), અત્યાચારો (6), દિવસે (6), સમાચાર (6), તૈયારી (6), એવો (6), દાવો (6), મળ્યા (6), ગઢવાલી (6), સૈનિકોએ (6), તમે (6), સાથીઓ (6), દિવસ (6), મુસ્લિમ (6), કોંગ્રેસની (6), દિલ્હી (6), લઈને (6), મૂક્યો (6), ખાનના (6), મોટા (6), ૧૯૪૨ના (6), સ્વરાજ (6), રામ (6), આંદોલનને (6), દૂર (6), કરતા (6), અંદર (6), ફુજીવારાએ (6), રાસ (6), બિહારી (6), પ્રત્યે (6), કરશે (6), જાપાનની (6), સંગઠિત (6), હોવા (6), વિરુદ્ધ (6), જ્ઞાન (6), જાય (6), ઇતિહાસ (6), હજારો (6), આવા (6), છું (6), રહે (6), જોઈ (6), મુખ્ય (6), કુંવર (6), નવી (5), રાખવામાં (5), લાગ્યા (5), સભામાં (5), સપ્ટેમ્બરે (5), છૂટ્યા (5), ચારે (5), જિલ્લાના (5), આના (5), અબ્દુલ (5), એકઠી (5), www (5), part (5), પ્રકરણ (5), સત્યાગ્રહમાં (5), મીઠાનો (5), જુલાઈ (5), ઉંમર (5), ઑગસ્ટમાં (5), શિકાર (5), લાગુ (5), ૧૦મી (5), સહિત (5), રાખી (5), કેસ (5), નીકળી (5), મહેતા (5), ઉપર (5), હજી (5), જ્યાં (5), એણે (5), જવાબદારી (5), લેવાઈ (5), સોંપી (5), બન્ને (5), પોતાનો (5), નક્કી (5), બંધ (5), સરકારને (5), લેવાની (5), khan (5), દેશના (5), હુકમ (5), કિસ્સા (5), ખ્વાની (5), ગોળીઓ (5), લોકોના (5), રહીને (5), પરથી (5), થયો (5), સદ્ (5), બાળકોને (5), આગેવાની (5), અંગ્રેજી (5), મોતને (5), હકુમત (5), સત્તા (5), જુદા (5), એનું (5), જનતા (5), આદેશ (5), સ્થિતિ (5), નહોતું (5), લીધાં (5), લોકોની (5), બ્રિગેડ (5), વાર (5), નવમી (5), વિદ્યાર્થીઓ (5), રેડિયો (5), પ્રદેશ (5), સુભાષ (5), માર્ચે (5), સુભાષબાબુના (5), નૅશનલ (5), યુદ્ધ (5), ભરતી (5), સ્વતંત્રતા (5), બોઝે (5), એનો (5), વસતા (5), ૯મી (5), શરૂઆત (5), પડશે (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), ખૂબ (5), પ્રકાશ (5), આંતરિક (5), વ્યક્તિ (5), વિચાર (5), કાયમી (5), એવું (5), રહેશે (5), કોઈને (5), નવો (5), યહૂદી (5), પ્રાર્થના (5), જેને (5), પ્રાપ્ત (5), નૈતિક (5), પોતાનાં (5), સારા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), વિરોધી (5), પોતે (5), જાપાનને (5), બેંગકોક (5), નિકોબાર (5), ૧૯૪૩ની (5), લડાઈ (5), હિન્દીઓ (5), મણિલાલ (5), ૨૨મી (5), અમદાવાદમાં (5), wordpress (4), other (4), blocked (4), spam (4), quit (4), 1942 (4), પેજ (4), satyagragha (4), its (4), nation (4), wide (4), ramifications (4), સંદર્ભ (4), મૂકી (4), આવ્યાં (4), બાબતમાં (4), લાઠીચાર્જ (4), યતીન્દ્ર (4), થઈને (4), કોશિશ (4), ઑફિસ (4), ભીડ (4), org (4), ધોલેરા (4), મીઠાના (4), સત્યાગ્રહી (4), વિઠ્ઠલભાઈ (4), સાબરમતી (4), સખત (4), ધરાસણા (4), હૉસ્પિટલમાં (4), રોજ (4), પડ્યા (4), પોલિસના (4), બધાને (4), આપ્યાં (4), માહિતી (4), ટુકડી (4), સોપાન (4), સત્યાગ્રહીઓ (4), લાગ્યાં (4), લેવા (4), દુનિયામાં (4), ફેલાઈ (4), હુમલાની (4), વર્ષના (4), આપવામાં (4), નેતાઓને (4), ગાંધીજીને (4), જોવા (4), ફરજ (4), singh (4), life (4), હંમેશાં (4), સરહદ (4), જેલોમાં (4), લખનઉ (4), રહેવા (4), સંપર્કમાં (4), કેપ્ટન (4), અમે (4), ગોળી (4), બદલે (4), કાઢી (4), મહાન (4), ખિદમતગાર (4), માગતા (4), ધ્યાન (4), તપાસ (4), ચાલી (4), જુબાની (4), જાહેરાત (4), પરવા (4), પઠાણો (4), નાખવા (4), નિશાન (4), લોકોમાં (4), સામેલ (4), જતા (4), ઉપરાંત (4), લાભ (4), વચ્ચેનો (4), દેવા (4), હિંસક (4), લાલ (4), આવતા (4), દિવસોમાં (4), જેવી (4), રચના (4), સરકારો (4), મુંબઈ (4), લાખો (4), જેલની (4), જરૂરી (4), વાઇસરૉય (4), હિંદ (4), સ્ટેશન (4), ત્રિરંગો (4), રેલવે (4), સ્ટેશને (4), શાંતિ (4), ટ્રેન (4), કરેલા (4), subhashchandra (4), બર્મામાં (4), યુદ્ધની (4), બોઝને (4), થશે (4), શબ્દ (4), હેતુ (4), ગણવામાં (4), આવશે (4), મારફતે (4), લીગ (4), ચર્ચા (4), બીજું (4), મલાયામાં (4), નવું (4), એશિયાના (4), નેતાઓએ (4), પરિષદ (4), હિન્દુસ્તાનીઓને (4), પાછળ (4), ચાલતા (4), જોરદાર (4), લડવું (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), સુભાષબાબુનું (4), પરાક્રમ (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), મારો (4), પરસ્પર (4), આશા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), મળે (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), અંત (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), બદલ (4), કરીએ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), આમંત્રણ (4), ચિંતન (4), શક્ય (4), લાગે (4), ફરક (4), સાચું (4), મૂળભૂત (4), નામે (4), વ્યાખ્યા (4), મુક્ત (4), દોર (4), આધાર (4), સમજવાનો (4), હુમલો (4), હિન્દુસ્તાનની (4), નેતાજીએ (4), ટાપુઓ (4), હકુમતને (4), ૧૯૪૩ના (4), દેશની (4), લાખ (4), ખૂન (4), સાથી (4), મહિનામાં (4), ૧૯૨૪ (4), ૧૮મી (4), પોલીસની (4), this (3), ટિપ્પણી (3), report (3), blog (3), લિંક (3), વિભાગ (3), gandhiji (3), oceanic (3), circle (3), લેખ (3), sengupta (3), satyagraha (3), ઘટના (3), અંતિમ (3), બને (3), મળ્યું (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), કાર્યક્રમ (3), સ્થળ (3), પકડીને (3), સેનગુપ્તા (3), જવાહરલાલ (3), જલિયાંવાલા (3), લેવાયા (3), એમનાં (3), સાહિત્ય (3), ૨૫મી (3), બિહાર (3), સમુદ્ર (3), બિહારમાં (3), પગાર (3), વિરોધમાં (3), મળીને (3), પોલીસને (3), જવાનું (3), ભંગ (3), માટેના (3), પગલે (3), આર્મી (3), ઑફિસર (3), રાહ (3), ઍપ્રિલે (3), કેટલાય (3), ૧૩મી (3), ૧૯૩૧માં (3), કોંગ્રેસનું (3), વિદેશી (3), બીમાર (3), ગામે (3), ધરાસણાના (3), નવસારી (3), શહીદ (3), ચાલતું (3), જાન (3), આપીએ (3), તેમનાં (3), પાછળથી (3), ગુજરાતના (3), નેતૃત્વ (3), સત્યાગ્રહીઓની (3), પાસેથી (3), બેસાડી (3), દેવામાં (3), ચલાવી (3), સંખ્યામાં (3), જેવા (3), જુસ્સો (3), મહિના (3), ચલાવ્યું (3), લાગ્યો (3), સિપાઈઓ (3), ભરી (3), સ્ટ્રેચરો (3), પડ્યાં (3), મેં (3), મોકલ્યા (3), પ્રગટ (3), લાગી (3), કારખાના (3), જગ્યાએ (3), આસપાસ (3), આપવાની (3), વ્યવસ્થા (3), લેવાયાં (3), પહોંચે (3), રહ્યો (3), બનાવવાનું (3), એલાન (3), khudai (3), badshah (3), garhwali (3), uttarakhand (3), ભાગલા (3), પિતા (3), વખત (3), ચાલ્યા (3), કહેતા (3), મોતની (3), જણને (3), નજર (3), ૧૯૪૭ (3), પ્રકાશિત (3), પ્રમુખપદે (3), વાગી (3), ભાગ્યે (3), નિવેદન (3), આપ્યા (3), માની (3), વિશ્વાસ (3), રાખવા (3), સ્થાનિક (3), રોકવા (3), બાળી (3), વર્ષનો (3), વલી (3), લડતા (3), મળતાં (3), મોટું (3), અહિંસાની (3), દીવાલ (3), સીધી (3), ઘણાયે (3), ભેટ્યા (3), લડવા (3), રસ્તામાં (3), પેશાવરમાં (3), સ્થાપના (3), આનો (3), ચાલે (3), જુદી (3), સંસ્થા (3), મિદનાપુર (3), પોલિસ (3), જાન્યુઆરીએ (3), અનેક (3), કર્યાં (3), કરતી (3), મુકાબલો (3), પાંચ (3), કેદ (3), નાગપુર (3), દળો (3), સમર્થનમાં (3), પોલીસનો (3), પોતાને (3), આઠમી (3), કરતો (3), મનોહર (3), મતભેદ (3), વેપારીઓ (3), ફેબ્રુઆરી (3), ૨૮મી (3), પ્રધાન (3), લૉર્ડ (3), ઠેકાણે (3), હુમલા (3), ઉષાબેન (3), જવું (3), નવેમ્બરમાં (3), ગોવાલિયા (3), ટેંક (3), લહેરાવ્યો (3), સેવાઓ (3), દેવ (3), ઐતિહાસિક (3), દીધાં (3), netaji (3), subhash (3), his (3), work (3), translated (3), from (3), gujarati (3), બોઝઃ (3), લેખકઃ (3), પ્રકાશન (3), ૧૯૪૬ (3), રંગૂન (3), પૂર્વમાં (3), લીગના (3), તાબામાં (3), સૈનિકોમાં (3), બેઠકમાં (3), મુખ્યત્વે (3), ભારતમાંથી (3), કંઈક (3), કરવું (3), જાપાનનો (3), ૧૫મી (3), બ્રિટનના (3), મેળવી (3), થાઈલૅંડમાં (3), સ્વાગત (3), સાચી (3), જોશ (3), સ્વાતંત્ર્ય (3), સુભાષબાબુનો (3), જાણે (3), સતત (3), સુભાષબાબુની (3), નવાઝ (3), ટેકો (3), સંપર્ક (3), વધુ (3), વધી (3), જાણતા (3), પાર (3), આત્માની (3), ખરેખર (3), વાર્તા (3), જેથી (3), બરાબર (3), ઈશ્વરનું (3), પૂજા (3), સામગ્રી (3), સમયમાં (3), અપાવી (3), ઊભી (3), હોવો (3), પૃથ્વીની (3), પામશે (3), નું (3), બનેલું (3), જીવ (3), બધાં (3), અનંત (3), ઇતિહાસમાં (3), સંઘર્ષની (3), ઇનકાર (3), ૧૯૨૬ (3), લખ્યું (3), પુનરાવર્તન (3), કરવી (3), બંને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), હિંસાનો (3), તેમનું (3), જર્મન (3), ૧૯૪૨માં (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), સમજી (3), તફાવત (3), આદર (3), તમારે (3), પ્રયત્નો (3), બેઠેલા (3), આદર્શ (3), આનાથી (3), ઘણી (3), ઇચ્છાને (3), તેમનો (3), દુનિયા (3), રાજ્ય (3), રાજ્યો (3), દર્શાવે (3), પુસ્તક (3), સંપ્રદાય (3), ટકી (3), શરૂઆતમાં (3), રહસ્ય (3), હોઈ (3), સત્યના (3), માન્યતા (3), બુરાઈનું (3), અનુભવ (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), કહેવું (3), ઇચ્છીએ (3), વિશેના (3), સારપમાં (3), કામો (3), જાતને (3), સંવાદ (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), નીચે (3), સંબંધ (3), મહત્વ (3), વિચારો (3), સાથેની (3), માને (3), જોતા (3), ૧૯૧૭ (3), સમર્પિત (3), આગ્રહ (3), વિદ્યાર્થી (3), રાઘવન (3), રાજીનામાં (3), ફોજને (3), ટોકિયો (3), વચગાળાની (3), વડા (3), ૩૦મી (3), મહિલા (3), ફોજનું (3), લક્ષ્મી (3), ઝાંસી (3), રાની (3), જુલાઈએ (3), ઓછું (3), બન્યું (3), દળોએ (3), ઇન્દોકા (3), ગાન્જીકા (3), સમજ્યા (3), નંબરે (3), pradesh (3), ભણતા (3), મોરારભાઈ (3), છોડવામાં (3), અવસાન (3), શાહઃ (3), મહેસાણા (3), ગોળીથી (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 197 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), subjects (2), for (2), આવો (2), email (2), address (2), દાંડી (2), ધાર્યું (2), પ્રતિબંધ (2), વર્ષે (2), અધિવેશન (2), મળશે (2), જાપ્તો (2), ખાતું (2), મીટિંગમાં (2), દિલ્હીમાં (2), સ્ત્રીઓની (2), ભાષણ (2), આરોપસર (2), પોલિસે (2), આરોપ (2), પ્રતિબંધિત (2), વહોરી (2), વાંચવાની (2), જમીન (2), સવાલ (2), ઊભો (2), લડાઈમાં (2), વીખેરવા (2), મુશ્કેલ (2), દેતા (2), abbas (2), tyabji (2), government (2), national (2), http (2), pdf (2), autobiography (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), નવજીવન (2), ટ્રસ્ટ (2), 1919 (2), vol (2), maharashtra (2), gujarat (2), સિંહ (2), જાણવા (2), જૂઓ (2), વતની (2), બારડોલી (2), શાળાના (2), શિક્ષક (2), મારથી (2), ૨૩મી (2), જંબુસર (2), ભરૂચ (2), રતિલાલ (2), યરવડા (2), નરહરિભાઈ (2), પંચમહાલ (2), ૧૯૩૨માં (2), ૧૯૩૨ના (2), કેદની (2), આપીને (2), અહમદનગર (2), રણછોડભાઈ (2), લેતા (2), જૂને (2), લાતો (2), કરાડી (2), પ્રાથમિક (2), અંજલિ (2), શહીદોનાં (2), હાલતમાં (2), મૂક્યા (2), ઘરે (2), અમૃતલાલ (2), ઉપાડી (2), કાયદાભંગ (2), થોડો (2), અઢી (2), સરદારી (2), સવારે (2), તેણે (2), લડતમાં (2), મણિશંકર (2), છાવણીઓ (2), કરવાથી (2), ગુજરાતમાં (2), બીજાં (2), રહ્યાં (2), ખેડૂતોએ (2), વલ્લભભાઈનાં (2), એંસી (2), વર્ષનાં (2), ઘૂસી (2), નાખ્યું (2), વાસણો (2), નાખ્યાં (2), મળ્યાં (2), આવવા (2), જતાં (2), ઓછાં (2), લોહી (2), ગણી (2), અમેરિકન (2), સાક્ષી (2), સેન્સરશિપ (2), મિલરે (2), હોવાનું (2), દેવાની (2), નિર્દોષ (2), ઠેકઠેકાણે (2), ટીકા (2), ધકેલી (2), વ્યૂહ (2), એટલું (2), સરોજિની (2), માર (2), કારખાનું (2), જલદ (2), પગલાં (2), non (2), vilolent (2), khitamgars (2), પઠાણોએ (2), રાખ્યું (2), પઠાણ (2), પહોંચાડી (2), મળવાની (2), સુભાષબાબુને (2), સિંઘને (2), હાથે (2), નજરકેદ (2), ચાલ્યો (2), અપાઈ (2), સાથીઓને (2), નોકરીમાંથી (2), બજારમાં (2), ચલાવવાની (2), આત્મકથામાં (2), ઉલ્લેખ (2), આઝાદીના (2), ભૂમિકા (2), કદી (2), ઉત્તર (2), પશ્ચિમ (2), છેક (2), જોડાવા (2), દુઃખી (2), અમને (2), હત્યાકાંડ (2), બાગ (2), હત્યાકાંડની (2), જેવો (2), ઇતિહાસનું (2), જ્વલંત (2), ઉદાહરણ (2), કેટલીયે (2), કોંગ્રેસમાં (2), નહેરુએ (2), રોકી (2), રાવલપીંડી (2), હિન્દુ (2), બખ્તરબંધ (2), સાક્ષીએ (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), લેવાશે (2), વચનો (2), ખિદમતગારની (2), નાખવાનું (2), અંગ્રેજોએ (2), સૈનિકે (2), ખાનને (2), વીંધી (2), દઈને (2), પ્રતિજ્ઞા (2), હથિયાર (2), સેનાએ (2), હિન્દુઓ (2), મિલાવીને (2), આમાં (2), બાજુએ (2), કુરાન (2), ૬ઠ્ઠી (2), ખાને (2), થવાનું (2), મુલાકાત (2), પ્રભાવિત (2), છોડીને (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), વિચારોના (2), ભાઈ (2), સાહેબ (2), ૧૯૩૭ (2), છેડે (2), આવેલા (2), પેઢીઓ (2), મિત્ર (2), હોમી (2), બદલો (2), નિયમો (2), ગફ્ફાર (2), આંદોલનના (2), ઑક્ટોબરમાં (2), ભયંકર (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), સરકારની (2), સૂતાહાટા (2), મુલ્કી (2), કેસો (2), વિષયો (2), ૨૯મી (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), પચાસ (2), વાહિની (2), સભ્યો (2), સામેની (2), રેલવેની (2), યુક્ત (2), સશસ્ત્ર (2), મોકલીને (2), જિલ્લાની (2), વિસ્તારમાં (2), લેવાનું (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), હજારની (2), ગામોમાં (2), સરહદે (2), લોહિયા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), કરનારા (2), પ્રિય (2), પરિવર્તન (2), બાતમી (2), આવતાં (2), લક્ષ્ય (2), ખેડૂતો (2), ફાટી (2), સુધીમાં (2), કાયદા (2), બોંબ (2), અપીલ (2), દબાવી (2), ઉતારી (2), જનતાને (2), મોત (2), નવાં (2), સ્થળોએ (2), પડતા (2), ચોકીઓ (2), સદંતર (2), ઝવેરી (2), અવાજમાં (2), બચવા (2), પાડ્યું (2), પડતાં (2), નેતાઓની (2), મેદાનમાં (2), એકઠા (2), સંભાળી (2), ઠેરઠેર (2), બચાવવા (2), પડ્યો (2), દસમીએ (2), તાર (2), કાપી (2), સળગાવી (2), શહેરોમાં (2), સરકારનો (2), જવાના (2), વર્કિંગ (2), કમિટી (2), સંગઠન (2), ગુજરાતની (2), બનાવાયું (2), ઊભા (2), લેવાનો (2), યંગોન (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), બેઠક (2), સત્તાવાર (2), સિંઘના (2), ina (2), કમાંડર (2), મૂકીને (2), સંમત (2), સૌનો (2), ગાંધીએ (2), સ્વામી (2), વિચારવું (2), બનાવવાનો (2), કાઉંસિલના (2), પ્રયત્ન (2), જાપાનમાં (2), માગતી (2), રાજકારણમાં (2), બેંગકોકથી (2), વિનંતી (2), સિંગાપુરમાં (2), પ્રતિનિધિઓ (2), રાઘવને (2), સંભાળ્યું (2), સમજાવ્યો (2), ભારતને (2), મુદ્દા (2), યોગ્ય (2), ફેબ્રુઆરીએ (2), મિલિટરી (2), હેડ (2), દુશ્મન (2), માગે (2), દેશોમાં (2), માગ્યો (2), હિન્દી (2), અધિકારીઓ (2), ભારતીયોના (2), અંગે (2), હકીકત (2), દેખાડી (2), લીગની (2), સાથીઓએ (2), ધારણા (2), થોડા (2), ક્રાન્તિકારીઓ (2), બાજુથી (2), વિરાટ (2), મેળવતા (2), ઉત્સાહથી (2), સંકળાયેલો (2), એકબીજા (2), કિલ્લામાં (2), બચાવ (2), વિશ્વને (2), ઘેરી (2), સાંભળવા (2), અવાજ (2), વાક્ય (2), લગભગ (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), સાબિત (2), સામ્રાજ્યના (2), ઓછી (2), મારું (2), સારી (2), જાગૃત (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), અસાધારણ (2), તરફથી (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), માર્ગો (2), ખોલી (2), દેશભક્ત (2), સંકુચિત (2), અર્થમાં (2), ઇચ્છા (2), જેટલો (2), વ્યાપક (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), બનાવવાની (2), માણસમાં (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), જૂનું (2), પ્રતિનિધિત્વ (2), જેની (2), વિસ્તરે (2), ઉપરોક્ત (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), આવાં (2), વિયેતનામ (2), પ્રથમ (2), કેથોલિક (2), નાખ્યા (2), વ્યવસ્થામાં (2), અમારી (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), મિત્રો (2), પ્રખ્યાત (2), ૧૯૨૮ (2), જીવનભર (2), ભોગ (2), બનેલા (2), સમયે (2), કર્તવ્ય (2), પોલિશ (2), ત્રાસ (2), ૧૯૪૩માં (2), શકતી (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), બલિદાન (2), ૧૯૪૦માં (2), ગુલામ (2), અધિકારીઓને (2), રહેવું (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વધીને (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), સ્થાપિત (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), વિસ્તાર (2), સમુદ્રના (2), ગુનો (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સર્વોચ્ચ (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), અર્થઘટન (2), દુનિયાને (2), વસાહતી (2), અંદરથી (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), બંધારણ (2), કાયદેસરતા (2), કરવાના (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), લાવવામાં (2), કડી (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), મેળવવાનો (2), રાષ્ટ્ર (2), પરિણામે (2), ઘણીવાર (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), મતે (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), સારો (2), મહત્વનો (2), વકીલો (2), પાનું (2), ૧૯૨૦ (2), નૈતિકતાના (2), ક્ષેત્રમાં (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), તેવું (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કટિબદ્ધ (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), વસ્તુ (2), સ્થિત (2), બોલવા (2), ૧૯૨૭ (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), વચન (2), મુદ્દો (2), માથે (2), ચડી (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), કરતું (2), દલીલ (2), લેનારા (2), બુરાઈની (2), સૂત્રો (2), વર્તમાનમાં (2), વર્તમાન (2), સારાં (2), જોવાની (2), અમર (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), આવું (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પગલું (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), રાખ્યો (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), અતિશય (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), બનાવેલી (2), દર્શન (2), જવાની (2), જીવનને (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), પ્રકારના (2), રાજકારણની (2), થતી (2), ઊંડી (2), કૉલેજમાં (2), અધ્યાપન (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), ઑક્ટોબરે (2), વ્યાખ્યાન (2), કાઉંસિલની (2), રાજીનામું (2), અફસરો (2), મલાયાના (2), ક્યાંય (2), ફોજનો (2), શકાશે (2), જબ્બર (2), નિકોબારમાં (2), જાપાનીઓ (2), બર્માની (2), સરકારનું (2), કેન્દ્ર (2), નજીક (2), માર્ચમાં (2), સોંપ્યા (2), સૈન્યે (2), અધીન (2), તોજોએ (2), ઑક્ટોબરની (2), ૨૧મીએ (2), ભાષણમાં (2), રેજિમેન્ટ (2), બહારથી (2), ઊભું (2), ક્રાન્તિની (2), રાષ્ટ્રો (2), વાતો (2), જાતે (2), લીગનું (2), ઊમળકાભેર (2), નામની (2), દરખાસ્ત (2), લેવાયો (2), માટેની (2), પગપાળા (2), ચિર (2), વિદાય (2), ફર્યા (2), ૧૯૪૫ (2), સેના (2), દૃઢતાથી (2), મલાયા (2), સાધનસામગ્રીની (2), સ્વાતંત્ર્યવીરો (2), નવા (2), વળતો (2), મોરચે (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), હવાઈ (2), તાકી (2), માર્યો (2), ત્રીજા (2), છૂટવાની (2), ચેતવણી (2), થતાં (2), બર્મામાંથી (2), સ્થાનિકની (2), ત્યાંના (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), chhattisgarh (2), rajasthan (2), delhi (2), haryana (2), punjab (2), himachal (2), આલ્ફાબેટ (2), અનામી (2), નામો (2), બાકી (2), indianfolklore (2), kushal (2), konwar (2), પ્રાણ (2), વિદ્યાર્થીઓએ (2), વિનોદ (2), અમદાવાદના (2), વીખેરી (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), ઑક્ટોબર (2), દેસાઈઃ (2), વડોદરા (2), ઝંડા (2), અમાનુષી (2), ડાકોર (2), વિગતો (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), સૂરતના (2), મહેતાઃ (2), મનુભાઈ (2), મગનભાઈ (2), અત્યાચાર (2), કુમારી (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), અત્યાચારોને (2), ફાંસી (2), આસામના (2), દીપક (2), ધોળકિયા (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, 139, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, ક્રમાંકન, yatindra, nellie, કૂચથી, ચક્રના, પ્રકરણના, સૂચિ, લેવાતા, કોંગ્રેસનો, ક્યાં, ખાનગી, ગોઠવ્યો, સાંજે, વાગ્યે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, ભરીને, બેફામ, પકડાઈ, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, અમૃતસરમાં, બાગની, દિલ્હીની, પત્ની, અરુણા, આસફ, અલીએ, રાજદ્રોહના, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, ઍપ્રિલની, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, બનાવ્યો, ઘણાએ, મેયર, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, કરની, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, સાફ, ચોકીદારોને, જાસૂસ, ભાગલપુર, બીહપુરની, રોજેરોજ, ટોળે, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, રાજેન્દ્રબાબુ, બિહારના, ઘૂસવા, ચોકીદારું, 100years, upi, sta_1930, html, does, anyone


Text of the page (random words):
િચારધારાઓથી બહુ મોટો અને એમની ઉપર હતો પરંતુ બીજા વ્યક્તિના હૃદયમાં ડોકિયું કરવા માટે આપણી પાસે બીજાની ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જોઈએ ગાંધીજીએ ભાર મૂક્યો કે એ મૂળભૂત રીતે માનવીય ક્ષમતા છે ગાંધીજી માટે સ્વવિવેકનું પોતાનું વાજબી સ્થાન છે પરંતુ તે સ્વવિવેક એવો હોય કે પોતાની મર્યાદાઓને સમજતો હોય તેથી તેમણે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવાની માનવ ક્ષમતા પર ભાર મૂક્યો આ સ્વીકારીએ તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે એ હકીકતને ધ્યાનમાં રાખીને કે એવા લોકો હોય છે જે ઈશ્વરની ઇચ્છાને લાગુ કરાવવાનો દાવો કરે છે આવા દાવાઓની ચકાસણી કરી શકાતી નથી તેથી તેમની પૂછપરછ કરવાની જવાબદારી આપણી બને છે આપણી પાસે અનંતતા અને અનંત અવકાશના રહસ્યોનો કોઈ જવાબ નથી તેથી આપણે આ રહસ્યને ઈશ્વર અથવા બિગ બેંગ નામ આપીએ છીએ આનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી ઈશ્વર શું છે શું તે કોઈ વ્યક્તિ છે કે કોઈ સિદ્ધાંત તેમણે આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે દૈવી શક્તિ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકાતી નથી પરંતુ મારા માટે તેને રામ કે રહેમાન કે ઓરમુ ઝ્દ કે ઈશ્વર કે કૃષ્ણ કહો તે સર્વોચ્ચ શક્તિ છે જેને માણસ હ જી પણ નામ આપવાની મથામણમાં પડ્યો છે માણસમાં અભાવ છે પણ તે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આ પ્રયાસમાં તે વિચારોના મોજા પર તરતો રહે છે કોઈ ઈશ્વરની પૂજા એક વ્યક્તિ તરીકે કરે છે કે સર્વશક્તિમાન તરીકે કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી બંને પોતપોતાની રીતે સાચા છે ખરેખર શું સાચું છે તે કોઈને ખબર નથી અને કોઈને ક્યારેય ખબર પડશે નહીં જો આદર્શ આદર્શ હોય તો તે હંમેશા પહોંચની બહાર રહે વો જોઈએ ઈશ્વર પ્રાણશક્તિ છે અંતર્યામી અને અજ્ઞેય છે પણ બીજી બધી શક્તિઓ સ્થિર છે cwmg ભાગ 85 પૃષ્ઠ 136 અંતર્યામી શબ્દના ઉપયોગ પર ધ્યાન આપો એ જ પત્રમાં તેમણે તેના વિશે લખ્યું જ્યારે કોઈ માણસ પ્રાર્થના કરે છે ત્યારે તે પોતાની અંદર બેઠેલા સર્વશક્તિમાનની પૂજા કરે છે જે આ જાણે છે તેની પ્રાર્થનાઓ સાચી છે જે આ જાણતો નથી તે ણે પ્રાર્થના કરવાની જરૂર નથી દૈવી પ્રેરણા દરેક આત્માની અંદર હોય છે તેની બહાર નહીં ગાંધીજી માનતા હતા કે સારપની પ્રેરણા દરેક માનવીમાં રહેલી છે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા ભારતીય લોકો એક સુંદર નાગરિક સમાજનું નિર્માણ કરી શકે છે સારું ખરાબ સત્ય અને અસત્યના પ્રશ્નો માનવ જીવનના કેન્દ્રીય પ્રશ્નો છે બધી ધાર્મિક પરંપરાઓએ આ પ્રશ્નોનો સામનો કરી ચૂકી છે અને બધી સંસ્કૃતિઓના સંતોએ આપણને જવાબો આપી દીધા છે જો આપણે તેમને સમજી શકીએ તો સમય અને સ્થળમાં આટલા મોટા તફાવત હોવા છતાં તે સૂચવે છે કે પરસ્પર આદર પર આધારિત નૈતિક સમુદાયનું નિર્માણ શક્ય છે આ માટે તમારે ફક્ત પ્રયત્નો કરવાની જરૂર છે નવેમ્બર ૧૯૪૭ માં એક પ્રાર્થના સભામાં તેમણે કહ્યું જ્યારે પણ કોઈ ક્યાંક ગુનો કરે છે ત્યારે મને એવું લાગે છે કે હું ગુનેગાર છું તમારે પણ એવું જ અનુભવવું જોઈએ જો હું ગુનો કર રૂં તો તમારે પણ વિચારવું જોઈએ કે તમે પણ તેના માટે દોષિત છો આપણે બધા સમુદ્રના ટીપાંની જેમ એકબીજા સાથે ભળીએ સમુદ્રના ટીપાં અલગ રહેશે તો તે સુકાઈ જશે જ્યારે તેઓ સમુદ્રને મળશે ત્યારે મો ટાં જહાજો તેમના વિશાળ વિસ્તાર પર સફર કરી શકશે સમુદ્રનું જે થાય તે જ આપણી સાથે પણ થાય છેવટે આપણે પણ માણસોનો દરિયો છીએ cwmg ભાગ 90 પૃષ્ઠ 133 આ સાથે આપણે સિદ્ધાંતવાદની સીમાઓથી આગળ વધીને આત્માના આકાશમાં પ્રવેશ કરીએ છીએ આ આકાશ ફિલસૂફી અને ધર્મશાસ્ત્ર સિદ્ધાંત અને જીવન સામાન્ય અને અસાધારણ વસ્તુઓ વચ્ચે છે કટ્ટર પરંપરાઓમાં પણ દરવાજામાં રહેલી જે તિરાડમાંથી તે નાસ્તિકોને મત પરિવર્તન માટે આમંત્રણ આપવામાં આવે છે તે એમની વચ્ચેના સૂત્રની વાસ્તવિકતા છતી કરે છે શા માટે કારણ કે કોઈ આસ્તિક નાસ્તિકનો મત બદલાવની શક્યતામાં માનતો ન હોય ત્યાં સુધી આમંત્રણ આપી શકતો નથી આમંત્રણ અને તેના પર ચિંતન વચ્ચેના સમયમાં શું થાય છે આપણે કોઈને કોઈ ચોક્કસ વિચારધારા કે માન્યતામાં કેમ ઢાળવા માંગીએ છીએ શ્રદ્ધાની એકરૂપતા અથવા સમાનતા સ્થાપિત કરીને શું પ્રાપ્ત થાય છે બીજાઓની ટીકા કરતાં પહેલાં આપણે પોતાને કેમ સુધારતા નથી આખરે આપણે શું ઈચ્છીએ છીએ આપણું વર્ચસ્વ કે મિત્રતા ગાંધીજી જેને હૃદયનું મિલન કહેતા હતા તે કોઈ સિદ્ધાંત નથી પણ મૈત્રીપૂર્ણ વાતચીતની વાસ્તવિકતા છે જો તે વાસ્તવિકતા સ્થિર થાય તો તેનાથી સમુદ્રી વર્તુળ જેવું બનશે જે તેમના શબ્દોમાં પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરશે તેના વિના દુનિયાનો નાશ થશે આ જ હતી ગાંધીજીની સ્થિતપ્રજ્ઞતા એમની શાંતચિત્તતા ગાંધી નો સમાજ ૧૯૩૧માં હવાલદાર ચંદર સિંહ ગઢવાલીએ પેશાવરમાં ખુદાઈ ખિદમતગારો પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો અને તેમના બ્રિટિશ અધિકારીઓને કહી દીધું કે ભારતીયો પર ગોળીબાર કરવો એ ભારતીય સેનાનું કામ નથી આ અવજ્ઞા બદલ ગઢવાલીને ૧૧ વર્ષ જેલમાં રહેવું પડ્યું ૧૯૩૭માં જર્મન ઉદ્યોગપતિ જોન રૅબેએ નાનકિંગમાં હજારો ચીની લોકોને જાપાની સેનાએ આચરેલા નરસંહારથી બચાવ્યા ૧૯૪૦માં ગુલામ ફ્રાન્સમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ રાજદ્વારી એરિસ્ટાઇડ્સ ડી સોસા મેન્ડેસે સરકારી આદેશોનું ઉલ્લંઘન કર્યું અને નાઝીઓથી ભાગી રહેલા હજારો યહૂદીઓને વિઝા આપ્યા સાલાઝાર સરકારે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પેન્શન પણ ન આપ્યું ૧૯૪૩માં નાઝી યુદ્ધ ગુનાઓનો વિરોધ કરનાર ૨૧ વર્ષીય વિદ્યાર્થીની સોફી શોલ તેના ભાઈ અને વ્હાઇટ રોઝ જૂથના બીજા સભ્યોને ગેસ્ટાપોએ મોતને ઘાટે ઉતારી દીધા ૧૯૪૨માં નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહજીએ વિશ્વયુદ્ધ દરમિયાન એક હજાર અનાથ પોલિશ બાળકોને દત્તક લીધાં અને તેમને પિતાની જેમ ઉછેર્યાં ૧૯૪૭માં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના કામરેડ ગેહલ સિંહે હજારો પંજાબી મુસ્લિમોને સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માટે મદદ કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું માનવતાના શબ્દો હિંમતના શબ્દો આવા લોકોને અજાણ્યાઓ તરફ મદદનો હાથ લંબાવવા માટે શું પ્રેરણા આપે છે આ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ નથી આપણે ફક્ત તેમના શબ્દોનું પુનરાવર્તન કરીને જ તેમને યાદ કરી શકીએ છીએ ૧૯૩૭ માં જર્મન પાદરી પાદરી નીમોલર તેમના ચર્ચમાં ઉભા થયા અને જાહેર કર્યું જ્યારે ઈશ્વર આપણને બોલવાનું કહે છે ત્યારે આપણે હવે કોઈ પણ માણસના આદેશ પર ચૂપ રહેવા તૈયાર નથી આ શબ્દોને કારણે તેમને નજરકેદ શિબિરમાં મોકલવામાં આવ્યા જ્યારે પોલિશ સામાજિક કાર્યકર ઇરેન સેન્ડલરને પૂછવામાં આવ્યું કે ગેસ્ટાપોના ત્રાસ છતાં તેમણે ૧૯૪૩માં વોર્સોમાં યહૂદી લત્તામાંથી સેંકડો બાળકોને કેમ બચાવ્યાં ત્યારે તેમણે ફક્ત જવાબ આપ્યો હું બીજું કંઈ કરી શકતી નહોતી સર્બિયન પ્રોટેસ્ટંટ પાદરી ટિબોર વર્ગાએ 2015 માં ઘણા સીરિયન શરણાર્થીઓની સંભાળ રાખી હતી જ્યારે તેમને તેમના ચર્ચની સામે ફોટોગ્રાફ માટે પોઝ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે શરણાર્થી આશ્રય તરફ ઈશારો કરીને કહ્યું આ મારું ચર્ચ છે તે જ સમયે એક શ્રદ્ધાળુ ગ્રીક પાદરી ફાધર સ્ટ્રેટિસ ડિમોઉએ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે એક સખાવતી સંસ્થાની સ્થાપના કરી તેમણે કહ્યું કે તે તેમનું કર્તવ્ય હતું કારણ કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી પાકિસ્તાનના પ્રખ્યાત સમાજસેવક અબ્દુલ સત્તાર એધી ૧૯૨૮ ૨૦૧૬ એ જીવનભર હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરી તેમના છેલ્લા શબ્દો હતા મારા દેશના ગરીબોનું ધ્યાન રાખો ૨૦૧૯ માં સિસિલીના માછીમારો કાર્લો અને ગાસ્પર ગિયારાટ્ટોનોએ ડૂબતી હોડી પર 50 લિબિયન શરણાર્થીઓના જીવ બચાવવા માટે જેલની સજા નું જોખમ વહોરી લીધું તેમણે એમ પણ કહ્યું કે તે તેમની ફરજ છે કારણ કે કોઈ પણ માણસ પોતાની આંખો ફેરવી શકતો નથી ૧૯૬૮માં ડેનિયલ અને ફિલિપ બેરીગન બંને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટે સન્માનિત સૈનિકો વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા પ્રથમ કેથોલિક પાદરીઓ બન્યા બંનેએ લશ્કરી ભરતી કેન્દ્રમાં ઘૂસીને બધા દસ્તાવેજો બાળી નાખ્યા તેમણે આ નિવેદન બહાર પાડ્યું અમે અમેરિકન કેથોલિક ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંસ્થાઓ અને યહૂદી પ્રાર્થના ગૃહોને તેમના દેશના ગુનાઓ સામે મૌન અને કાયરતા માટે પ્રશ્ન કરીએ છીએ મારા પ્રિય મિત્રો વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા બાળકોની જગ્યાએ કાગળો સળગાવવા અને શાર્નેલ હાઉસની સામે ગોઠવાયેલા પટાવાળાઓને હેરાન કરવા બદલ અમને માફ કરશો ઈશ્વર અમારી મદદ કરે અમે બીજું કંઈ કરી શકતા નહોતા અમે દિલથી બીમાર છીએ તેથી અમારું હૃદય તે દેશ વિશે વિચારે છે જ્યાં બાળકોને સળગાવી દેવામાં આવી રહ્યા છે આ બધા ઉમદા આત્માઓ સમુદ્ર વર્તુળનાં જીવંત ઉદાહરણો છે અહીં ધર્મ કે રાષ્ટ્રીયતા માટે કોઈ સ્થાન નથી તેમને બહુ યાદ રાખવામાં આવતા નથી કે ઇતિહાસના પાઠમાં તેમની વાર્તાઓ શીખવવામાં આવતી નથી અને આવાં તો હજારો છે જેના વિશે આપણે જાણતા નથી ગાંધીજી ઇતિહાસને વિનાશની વાર્તા અથવા સંઘર્ષનો દસ્તાવેજ કહેતા તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રેમ અને ભાવનાની શક્તિ શોધવાનો કોઈ અર્થ નથી કારણ કે તમે જસતની ખાણમાં ચાંદી શોધવાની આશા ન રાખી શકો તેમણે ઇતિહાસના નિયમો અથવા હિંસક સંઘર્ષની અનિવાર્યતાને સ્વીકારવાનો ઇનકાર કર્યો ૧૯૨૬ માં એક પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે લખ્યું જો આપણે પ્રગતિ કરવી હોય તો આપણે ઇતિહાસનું પુનરાવર્તન ન કરવું જોઈએ પરંતુ નવો ઇતિહાસ બનાવવો જોઈએ આપણે કર્મની દુનિયામાં નવી શોધો કરી શકીએ છીએ તો આપણે અધ્યાત્મનાક્ષેત્રમાં શા માટે નાદારી બતાવવી cwmg ભાગ ૩૦ પૃષ્ઠ ૪૧૫ ગાંધીજીએ ઇતિહાસનાં મોજાં સામે બળવો પોકાર્યો હતો તેમણે મોજાંઓનો સીધો સામનો કર્યો જો ઉપરોક્ત ઉદાહરણો અજાણ્યાઓને પ્રેમ કરવાની અને મિત્રતા કરવાની માનવ ક્ષમતા પર પ્રકાશ પાડતાં ન હોય તો બીજું શું કરે છે શું આ ક્ષમતા અનંત યુદ્ધની પાર જવા માટે જરૂરી સાધન ન બની શકે સમુ દ્રી વર્તુળ વિસ્તરતું વર્તુળ માનવ સંસ્કૃતિનું જૂનું પ્રતીક રહ્યું છે વર્તુળ એ અનંતતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે જેની કોઈ શરૂઆત કે અંત નથી બહારની તરફ વિસ્તરતાં તે નજીકનાથી શરૂ થાય છે અને સમગ્ર માનવતાને આવરી લે ત્યાં સુધી વિસ્તરે છે તે સામ્રાજ્યશાહી વર્ચસ્વનું નહીં પણ એકતાના સપના જુએ છે ગાંધીજીએ તેને આ રીતે જોયું અસંખ્ય ગામડાઓથી બનેલું આ માળખું એવા વર્તુળોથી બનેલું હશે જે સતત ફેલાતાં રહેશે અને ક્યારેય કોઈને ગળી નહીં જાય જીવન એ પિરામિડ જેવું નહીં હોય જેના શિખરને પાયામાંથી શક્તિ મળે છે પણ એ એક દરિયાઈ વર્તુળ જેવું હશે જેના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હશે જે હંમેશા ગામ માટે પોતાનો જીવ આપવા તૈયાર રહેશે અને ગામ બધાં ગામોના વર્તુળ માટે મરવા તૈયાર રહેશે આખરે એ વિસ્તરીને ઘમંડી નહીં પણ હંમેશાં નમ્ર સમુદ્રી વર્તુળ જેનો તેઓ અભિન્ન ભાગ છે તેની ભવ્યતામાં સહભાગી એવી વ્યક્તિઓથી બનેલું સંપૂર્ણ જીવન બની જશે તેથી સૌથી બહારનું વર્તુળ તેની શક્તિનો ઉપયોગ આંતરિક વર્તુળોને કચડી નાખવા માટે કરશે નહીં પરંતુ બ ધાં આંતરિક વર્તુળોને શક્તિ આપશે અને તેમાંથી તેની શક્તિ મેળવશે આ તો તુક્કા છે એવું કહીને મારી હાંસી ઉડાવી શકાય છે અને તેથી તેના વિશે વિચારવાની પણ જરૂર નથી યુક્લિડ નું બિંદુ બનાવવાની ક્ષમતા માણસમાં નથી તે હકીકત હોવા છતાં તે કાયમી મૂલ્ય છે તો મારી કલ્પનાશક્તિનું પણ માનવજાત માટે પોતાનું મૂલ્ય છે ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે જીવે છે ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ શકે cwmg ભાગ 85 પૃષ્ઠ 33 28 જુલાઈ 1946 ગાંધીજીનું જ્ઞાન પર્યાવરણથી લઈને ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષો સુધી વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક માર્ગો ખોલી આપે છે તેઓ દેશભક્ત હતા પણ સંકુચિત અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા આ વાત આપણે તેમની ઇચ્છા પરથી આ જાણી શકીએ છીએ કે મારો પ્રદેશભારતની સીમાઓ જેટલો જ વ્યાપક હોવો જોઈએ જેથી અંતે તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરી શકે નહીંતર તે નાશ પામશે તેમણે સમુદ્ર વર્તુળનો વિચાર શોધ્યો ન હતો તે પહેલાંથી જ અસ્તિત્વમાં છે ગાંધીજીએ આપણને ફરીથી તેના પર નજર નાખવાની યાદ અપાવી ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દિવસોમાં રાજકીય જૂથોએ પરસ્પર સંકલન માટે ઉપલબ્ધ તકો ગુમાવી દીધી ગાંધીજીએ નફરત અને વિનાશ વચ્ચે પ્રેમ અને પરસ્પર આદરની વાત કરી જ્યારે હજી પણ આશા હતી ત્યારે પણ કેટલાક લોકો નિરાશ થઈ રહ્યા હતા ગાંધીજીએ નિરાશા વચ્ચે લોકોને આશા આપી સૌથી ખરાબ સમયમાં તેમણે લોકોની સારી વૃત્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો તેમણે ભારતના સામાન્ય લોકોને માત્ર ગૌરવ ન આપ્યું પણ તેમને તેમના ગૌરવની યાદ અપાવી તેમણે આપણામાં મિત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દની ક્ષમતા ઊભી ન કરી પરંતુ તેની યાદ અપાવી જાન્યુઆરી ૧૯૪૮માં તેમના છેલ્લા ઉપવાસનો આ સંદેશ હતો આ સંદેશ અસાધારણ સારપ શક્તિ અને હિંમત ધરાવતી ન વ્યક્તિ તરફથી હતો લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં વિચારક હેરાક્લિટસે આત્મા વિશે કહ્યું હતું તમે ગમે તેટલા બધા રસ્તાઓ પાર કરી લીધા હોય તમે આત્માની અંતિમ મર્યાદા શોધી શકતા નથી તે ખૂબ જ અગાધ છે ગાંધીજીનો આત્મા ખરેખર અગાધ છે પ્લેટોએ ગુફા અને પ્રકાશની રૂપકાત્મક વાર્તા રજૂ કરી જેથી આપણા કુદરતી જ્ઞાન અને અજ્ઞાન પર પ્રકાશ પડે જેમાં વાર્તાનું પાત્ર જ્ઞાનની શોધમાં નીકળેલો પ્રવાસી જ્ઞાનની શોધમાં પ્રકાશ તરફ જાય છે અને પછી તેના સાથીઓ પાસે પાછો ફરે છે તે પાછો આવે છે અને પોતાના અનુભવો કહે છે ગાંધીજી પણ બરાબર એ જ કરે છે અને તેને પોતાની આંતરિક યાત્રા કહે છે ૧૯૪૭માં કલકત્તામાં ગાંધીજીના ઉપવાસથી સાબિત થયું કે તેઓ હિંસક ગુના કરનારાઓના અંતરાત્માને પણ હચમચાવી શકે છે બ્રિટિશ સામ્રાજ્યના સૌથી વધુ જોરદાર વિરોધીઓમાંના એકના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધનારા બ્રિટિશ અને એંગ્લો ઇન્ડિયન પોલીસકર્મીઓ દ્વારા પણ આ વાત સાબિત થઈ હતી જ્યારે હિંસા ઓછી થવા લાગી ત્યારે તેમણે ભાર મૂક્યો કે આ ઈશ્વરનું કાર્ય છે જ્યારે ભક્ત મહિલાઓ આભાર રૂપે પૂજાનું આયોજન કરવા માગતી હતી ત્યારે તેમણે તેમને પૂજા સામગ્રી વેચીને પૈસા ગરીબોમાં વહેંચવાનું કહ્યું જ્યારે સ્ત્રીઓએ તેમને સંદેશ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું મારું જીવન એ જ મારો સંદેશ છે ગાંધીજી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ વાક્ય વિશ્વવિખ્યાત છે કે આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો માંસ અને લોહીનો બનેલો માણસ આ પૃથ્વી પર ક્યારેય અસ્તિત્વમાં હતો બહુ ઓછા લોકો જાણતા હશે કે ૨૦૦૦ માં બીબીસી ન્યૂઝ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં તેના વાચકોએ મહાત્મા ગાંધીને છેલ્લા ૧ ૦૦૦ વર્ષના મહાન વ્યક્તિત્વ તરીકે જાહેર કર્યા હતા ઓક્ટોબર ૧૯૪૭માં ઓલ ઈન્ડિયા રેડિયોએ તેમના જન્મદિવસ પર એક ખાસ પ્રસારણ કર્યું અને તેમને તે સાંભળવા વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી તેમને રેડિયોને બદલે રેંટિયો પસંદ હતો તમને ચરખાનો અવાજ વધુ મીઠો લાગ્યો આ અવાજમાં તેમણે માનવતાનું ઉદાસ સંગીત સાંભળ્યું ચરખો એક નાનું લાકડાનું પૈડું છે પરંતુ તેમની હત્યાના સમાચારથી વિશ્વભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ જેનાથી તેમના રેંટિયા ના અવાજનો પડઘો અનેકગણો વધી ગયો સ્વાભાવિક છે કે ગાંધીજીના સમુદ્રી વર્તુળે સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું ૦૦૦૦ like loading author dipak dholakia posted on 30 01 2025 28 01 2025 categories other subjects tags dilip simeon leave a comment on gandhiji s oceanic circle martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 સુભાષબાબુનું પરાક્રમ ૧ ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા એમણે ભારત છોડો ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું એ અહીં જ નેતાજી બન્યા સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો એ અલગ નહોતો અલગ પ્રકારનો હતો પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું આમ છતાં આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા બીજી બાજુ કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા તો બીજી બાજુ એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો પરંતુ સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજ બનાવી એ ધારણા સાચી નથી એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે રાસબિહારી બોઝ અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા દૂર પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું ૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ઊગતો સૂરજ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી બે દિવસ પછી ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ દુશ્મન દેશના નાગરિક છે પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2020/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2020/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2020/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2020/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2020/04/" Verify

Verified site has: 202 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-202


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 200
server nginx
date Thu, 13 Aug 2026 17:55:12 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/1yJFz>; rel=shortlink
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=706.0

Meta Tags

title=""
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="મારી બારી"
property="og:description" content="દીપક ધોળકિયા"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="દીપક ધોળકિયા"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size471333
load time (s)0.947582
redirect count0
speed download102680
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"