If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/10 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/10 redirected to: wallsofignorance.wordpress.com/2016/10

site title: 2016

Our opinion (on Saturday 15 August 2026 1:19:48 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache:  29 secunds ago
Meta tags:
description=3 posts published by Dipak Dholakia during October 2016;

Headings (most frequently used words):

dipak, dholakia, spam, blocked, મહિનો, ઓક્ટોબર, 2016, can, we, treat, nature, as, person, half, way, with, gandhiji, mathematicians, newton, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (95), 2016 (33), #ઓક્ટોબર (31), નવેમ્બર (29), માટે (29), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), હોય (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), એમને (21), આપણે (20), 2013 (18), 2022 (18), નથી (18), પછી (18), એટલે (17), અધિકાર (17), 2011 (16), એમની (16), હતું (16), પરંતુ (16), એના (16), હતા (15), એમના (15), 2014 (14), સાથે (14), એમણે (14), કોઈ (14), 2025 (13), હવે (13), કરી (12), વધારે (12), ત્યારે (12), છીએ (12), dipak (11), થાય (11), હતો (11), આવે (11), નહીં (11), મારી (10), સામે (10), એમનું (10), પહેલાં (10), ન્યૂટને (10), એમનો (10), dholakia (9), હું (9), અહીં (9), કરવામાં (9), આવી (9), ન્યૂટન (9), રીતે (9), માતા (9), કર્યું (9), શરૂ (8), martyrs (8), freedom (8), struggle (8), બહુ (8), નહોતો (8), હતી (8), ત્રણ (8), એનો (8), ગતિમાં (8), ફેરફાર (8), એની (8), કોંધ (8), વ્યક્તિ (8), બારી (7), શોધો (7), indian (7), બીજી (7), તરીકે (7), ગયા (7), વિશે (7), થયો (7), કામ (7), એને (7), આજે (7), ગાંધી (7), જીવન (7), પ્રકૃતિને (7), ડોંગરિયા (7), દ્વારા (6), બાજુ (6), ત્યાં (6), વાત (6), કર્યો (6), તેમાં (6), શકાય (6), રહે (6), એમાં (6), ધાર્મિક (6), બધા (6), કારણ (6), માત્ર (6), સંદેશ (5), છું (5), બીજા (5), લોકો (5), જેવા (5), લીધી (5), સમય (5), નક્કી (5), કરીને (5), કૅલ્ક્યુલસ (5), વિકાસ (5), કંઈ (5), નાના (5), કરે (5), દિશામાં (5), શબ્દ (5), આવ્યો (5), ગતિના (5), નિયમો (5), એણે (5), દરમિયાન (5), પડે (5), જન્મ (5), ગાંધીજી (5), સરકારે (5), આપણી (5), નિયમગિરિ (5), નદી (5), અધિકારો (5), કરો (4), like (4), નામ (4), blocked (4), નવી (4), spam (4), uncategorized (4), adventurous (4), subhashbabu (4), દીપક (4), ધોળકિયા (4), મહાન (4), ન્યૂટનનું (4), થયું (4), આવ્યા (4), મહત્ત્વ (4), ઉપરાંત (4), જ્યારે (4), આઇઝેક (4), ન્યૂટનની (4), જોઈ (4), પોતાના (4), કરતાં (4), વર્ષ (4), ગયો (4), પરિચય (4), બન્ને (4), થયેલા (4), આખી (4), વિચાર (4), તેનું (4), સ્થિર (4), રહી (4), નિયમ (4), બની (4), અથવા (4), આના (4), જશે (4), પદાર્થ (4), એનું (4), ન્યૂટનનો (4), શાસન (4), બનાવી (4), માનતા (4), પાછા (4), લીધા (4), જવાબ (4), જરૂર (4), યાદ (4), સંઘર્ષ (4), ભાષણ (4), પયગંબર (4), જાહેર (4), છેલ્લા (4), જોઈએ (4), દરજ્જો (4), પ્રકૃતિ (4), જીવવાનો (4), માઓરી (4), this (3), with (3), wordpress (3), com (3), ટિપ્પણીઓ (3), રહ્યું (3), other (3), gandhiji (3), mathematicians (3), newton (3), વેબગુર્જરી (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), ન્યૂટનને (3), પાસે (3), બૅરો (3), મળ્યા (3), જેવી (3), આપ્યું (3), એવું (3), છોડી (3), દીધી (3), જગ્યાએ (3), ગતિ (3), થતા (3), ઉદાહરણ (3), આધાર (3), રેખા (3), તેની (3), ઇંટીગ્રલ (3), ડિફરેન્શિયલ (3), કેટલું (3), મદદ (3), જેમ (3), અર્થ (3), છેઃ (3), વ્યવસ્થા (3), દરેક (3), કરવાનું (3), ગણિત (3), કાં (3), જાય (3), એનામાં (3), કરીએ (3), આપણા (3), પરથી (3), ભારે (3), પાસેથી (3), પહેલા (3), આનો (3), રહ્યા (3), કૅમ્બ્રિજ (3), વિરોધ (3), ચાર્લ્સ (3), એવો (3), વિચારો (3), ગયું (3), વળી (3), માણસ (3), હશે (3), તેમ (3), કેમ (3), સમજવાના (3), પોતે (3), નહોતું (3), આપણને (3), કરવાનો (3), આગે (3), ગાંધીજીના (3), અહિંસા (3), લાગ્યા (3), દક્ષિણ (3), નજરે (3), થયા (3), મહંમદ (3), હોત (3), વચ્ચે (3), વ્યક્તિનો (3), આદિવાસીઓની (3), બૉક્સાઇટ (3), વિના (3), શહેરી (3), નુકસાન (3), સરકાર (3), નિયમરાજા (3), ધરણી (3), પહાડ (3), નદીઓ (3), માલ (3), માનવ (3), રાખવાનો (3), આવા (3), ગરિમાપૂર્ણ (3), ઉરેવેરા (3), site (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 244 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), india (2), આવો (2), email (2), address (2), webgurjaari (2), છોકરા (2), પથ્થર (2), સમક્ષ (2), અવસાન (2), પૂરા (2), દફનાવવામાં (2), બનાવવા (2), નીમણૂક (2), મોટું (2), વખતે (2), સૌથી (2), એવા (2), મુક્ત (2), બ્રિટીશ (2), સુધી (2), અભ્યાસ (2), ઉદય (2), પાછળ (2), પોતાની (2), પડઘા (2), વિકસાવ્યું (2), વિવાદ (2), માને (2), લેખમાં (2), યુગ (2), પદાર્થની (2), ફેરફારની (2), નોંધ (2), નિયત (2), શ્રેણી (2), આટલું (2), આલેખ (2), કારણે (2), આકૃતિ (2), બને (2), ક્ષેત્રફળ (2), કાપેલ (2), કુલ (2), અંતર (2), જેથી (2), દર્શાવે (2), કેલ્ક્યુલસનું (2), ખંડોમાં (2), ક્રિયાને (2), ઉલટી (2), ચાલે (2), ગતિશીલ (2), સ્પીડ (2), જાણી (2), ફેરફારો (2), તૈયાર (2), શકીએ (2), આગળ (2), થશે (2), પ્રક્રિયા (2), અસર (2), બીજો (2), કારણસર (2), મહત્ત્વનો (2), નિશ્ચિત (2), તમે (2), લાત (2), મારો (2), જોર (2), તેના (2), સમપ્રમાણમાં (2), ઊભો (2), વાપરીએ (2), ધક્કો (2), અંતરના (2), ગ્રહ (2), વર્ગ (2), સૂર્યથી (2), વિસ્તાર (2), ફરે (2), ગુરુત્વાકર્ષણ (2), પડી (2), મળી (2), ક્ષેત્રમાં (2), વિરોધી (2), ક્રોમવેલ (2), રાજકીય (2), ક્ષેત્રે (2), પાર્લામેન્ટને (2), દબાવી (2), કર્યા (2), ટકી (2), શક્યો (2), ઉંમર (2), સાત (2), ઇંગ્લૅંડમાં (2), ચાલતું (2), માર્ગ (2), લીધો (2), લગભગ (2), ચાલુ (2), ઈશ્વરીય (2), દાવો (2), આઇઝેકને (2), શોખ (2), બધું (2), લેતો (2), માની (2), ભણવામાં (2), લાગ્યું (2), ઘરે (2), રહેવાનું (2), મગજમાં (2), શોધી (2), જાતે (2), છોકરો (2), વર્ષનો (2), ૧૬૬૫ (2), ૬૬માં (2), છતાં (2), પુસ્તક (2), પ્રકાશિત (2), ભૂલ (2), પ્રકૃતિના (2), એમાંથી (2), નહોતા (2), જોવા (2), જાઓ (2), સાયન્સ (2), ફિલોસોફી (2), પ્રયાસો (2), સૃષ્ટિને (2), ભાગ (2), પોતાને (2), પરંપરાનો (2), દુનિયાને (2), પાર (2), આવશે (2), બંધ (2), આજથી (2), શ્રેણીમાં (2), તેવી (2), half (2), way (2), અહિંસક (2), રસ્તે (2), રસ્તો (2), પ્રશ્ન (2), ગાંધીને (2), જવા (2), દેવા (2), સવાલ (2), બધી (2), જ્યાં (2), આંદોલનમાં (2), સત્ય (2), વ્યક્તિગત (2), સ્વાભાવિક (2), ઉપયોગ (2), કોઈએ (2), શું (2), મુખ્ય (2), મને (2), લાગે (2), મૂળ (2), અન્યાય (2), રાષ્ટ્રપતિ (2), માર્કોસના (2), અત્યાચારી (2), જનતાના (2), અકીનો (2), દેશ (2), આપી (2), દીધા (2), આંદોલન (2), પડ્યું (2), બહાર (2), મનમાં (2), આફ્રિકાના (2), દીધું (2), વિસ્તર્યો (2), એટલું (2), થતાં (2), સતત (2), ભલે (2), માણસની (2), લખેલું (2), હોઈએ (2), ગાંધીજીએ (2), જવાનો (2), તમારા (2), વિષય (2), જીવવાની (2), જવાબદારી (2), નવા (2), જીવવાનું (2), રહ્યો (2), ઑક્ટોબરે (2), જયંતી (2), ઇચ્છા (2), આપણો (2), પેદા (2), can (2), treat (2), nature (2), person (2), કદાચ (2), જઈને (2), એવી (2), પરંપરાગત (2), આપવા (2), લાગ્યો (2), નિયમરાજાના (2), પ્રદૂષણ (2), લાગી (2), કુહાડી (2), પાકો (2), આથી (2), કરવા (2), માગે (2), વીજળી (2), નિયમગિરિમાં (2), જંગલોને (2), કરશે (2), સુપ્રીમ (2), કોર્ટે (2), આપ્યો (2), બૉક્સાઇટના (2), વેદાંતા (2), ત્યાંના (2), લોકોને (2), પ્રાકૃતિક (2), પાણી (2), કાયદા (2), પ્રમાણે (2), કહે (2), જંગલો (2), વિપુલ (2), આદિવાસીઓ (2), આદિવાસીઓને (2), સીધો (2), સંબંધ (2), કલ્પવૃક્ષ (2), ખનિજ (2), શકે (2), અધિકારોને (2), પૃથ્વી (2), વ્યાખ્યા (2), સંપત્તિ (2), રક્ષણ (2), જીવનનો (2), madre (2), tierra (2), āwa (2), વ્હાનગાનુઈ (2), નદીને (2), અપાયો (2), કાનૂનમાં (2), કાનૂની (2), વ્યક્તિના (2), ગંગામૈયા (2), ગાયમાતાને (2), ગાય (2), મળે (2), જીવવાના (2), અધિકારનો (2), ભંગ (2), ગંગા (2), બંધારણમાં (2), design, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, and, for, 139, history, વિભાગ, quit, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, નજરની, સત્યનો, સાગર, વણખેડાયેલો, ઊછળતો, સમુદ્રકાંઠે, રમતા, જોઉં, વખતોવખત, લીસો, સુંદર, છીપલું, શોધવામાં, રચ્યોપચ્યો, રહેતો, જાતને, દુનિયા, કેવો, દેખાઉં, જાણતો, કથન, ટાંકીને, લેખનું, સમાપન, કરીએઃ, ૧૭૨૭માં, માનસન્માન, વેસ્ટમિન્સ્ટર, ઍબીમાં, હજાર, વર્ષથીયે, જૂનું, ઐતિહાસિક, ચર્ચ, ઇંગ્લૅંડના, રાજાઓનો, રાજ્યાભિષેક, સત્તર, રાજાઓને, ચર્ચમાં, સુપ્રસિદ્ધ, સફરજનનું, ઝાડ, ડાબે, જમણી, ખિતાબ, મળ્યો, સિક્કા, માટેની, ટંકશાળના, પ્રમુખપદે, ઓછા, પ્રતિભાવાળા, સન્માન, વહીવટી, હોદ્દાને, અપાતું, જોવાનું, જેવો, જબ્બર, વૈજ્ઞાનિક, વિચારથી, ૧૭૦૩માં, રૉયલ, સોસાયટીના, અધ્યક્ષ, બન્યા, મૃત્યુ, કૅમ્બ્રિજમાં, શિક્ષક, ધર્મજ્ઞાતા, ગણિતશાસ્ત્રી, કહેવાય, રૂપી, સૂર્યનો, મળસ્કે, ચળકતા, તારા, આવવું, દુર્ભાગ્ય, પ્રતિભા, ગણિતશાસ્ત્રીનો, માર્ગદર્શન, પાકી, પ્રતિષ્ઠાવાન, lucasian, professorship, કરાવી, પ્રતિભાના, સમકાલીન, લાઇબ્નીસે, બન્નેના, જીવનકાળમાં, મોટો, બન્નેએ, સમયે, સ્વતંત્ર, લેખમાળાના, લાઇબ્નીસનો, મેળવશું, દિગ્ગજોની, સાઠમારી, કરશું, આર્કિમિડીઝના, આધુનિક, વિજ્ઞાનનો, કૅલ્ક્યુલસનો, ફાળો, અગત્યનો, કૅલ્ક્યુલસમાં, સ્થિતિ, લેવામાં, સમગ્રપણે, સમયના, ગાળામાં, ક્રમબદ્ધ, કેલ્ક્યુલસ, જાણવું, પૂરતું, સમીકરણનું, ફેરફારોને, વક્ર, રેખાવાળી, બતાવે, ગણતરી, બાજુના, સમીકરણથી, ચતુષ્કોણ, પદાર્થે, constant, velocity, કેલ્ક્યુલસનાં, સમજી, ટુકડાઓને, જોડીને, જોવામાં, ગુણાકાર, ભાગાકાર, એકબીજાથી, કૅલ્યુલસ, લેટિનમાંથી, સળંગ, વિભાજિત, જોવી, કાંકરા, જાણીએ, પ્રક્રિયામાં, થતો, દાખલા, કાર, ચાલતી, કલાકામાં, કેટલી, સ્પીડોમીટર, સેકંડે, કેતલી, તેનો, ફેરફારોનું, મૉડેલ, જતાં, જાતના, આગાહી, આમાંથી, જુદા, ફેરફારના, દરની, માત્રામાં, નોંધવાના, કલનગણિત, calculus, આઘાત, પ્રત્યાઘાત, એકસરખાં, સામસામે, દિશાને, અવરોધો, અટકી, તમારી, લાતમાં, રાખે, ગતિથી, ફેરફારનો, વાપરેલા, બળના, વાપર્યું, દડા, ઘટે, ગતિમાન, વધે, તેને, મારીએ, જેમનું, ત્રણેયનો, ઉલ્લેખ, જરૂરી, લઈએ, ન્યૂટનના, બાજુમાં, આપેલી, જોતાં, બરાબર, સમજાઈ, વચ્ચેના, વર્ગના, વ્યસ્ત, પ્રમાણમાં, એમનાં, દળોના, ગુણાકારના, એકબીજાને, આકર્ષે, બ્રહ્માંડમાં, પદાર્થના, ગુરુત્વાકર્ષણનો, સિદ્ધાંત, આપ્યોઃ, પરિક્રમા, પૂરી, લાગતા, સમયનો, સરેરાશ, ઘનને, સપ્રમાણ, સમાન, આંતરે, દૂરના, સ્થાને, ધીમે, નજીકમાં, ઝડપથી, સમયમાં, કક્ષામાં, જોડતી, કાલ્પનિક, સૂર્ય, ગ્રહને, ગ્રહો, સૂર્યને, કેન્દ્રમાં, રાખીને, ભ્રમણકક્ષામાં, આસપાસ, કૅપ્લરના, હતાઃ, વ્યક્તિઓની, કાર્ત, analytical, geometry, કૅપ્લર, ગ્રહોની, ગૅલીલિઓ, નિયમોમાંથી, વિજ્ઞાનના, પ્રભાવ, પડ્યો, જીવનભર, જુલમો, દગાખોરી, દમનના, ગાદી, સંભાળનારા, રાજા, જેમ્સે, યુનિવર્સિટીની, સ્વાયત્તતા, અંકુશ, મૂકવાની, કોશિશ, દૃઢતાથી, બ્રિટનમાં, ઉથલપાથલનો, પહેલાએ, દેવાના, પ્રયત્ન, કટ્ટરપંથીઓ, ઑલિવર, પહેલો, શિરચ્છેદ, વર્ષની, ક્રોમવેલનું, ક્રોમવેલે, પહેલાનો, નકામી, અત્યાચાર, રાખ્યા, કાર્યમાં, ન્યાયનો, ઉંંમરનાં, બાળકોથી, નોખો, પાડે, ગુણ, વાંચવાનો, જબરો, વાંચતો, ડાયરીમાં, નોંધી, મામાએ, પ્રતિભાને, પિછાણી, મોકલવાનું, સૂચવ્યું, માએ, ગ્રાન્ટહૅમ, સ્કૂલમાં, શરૂઆતમાં, પડતો, દાદા, માયકાંગલા, આઇઝેકની, મારપીટ, આત્મવિશ્વાસ, વધ્યો, ચોંટવા, વર્ષો, પાદરીને, પાદરીની, દીકરી, પ્રેમ, સગાઈ, ધ્યાન, ચાલતા, કેન્દ્રિત, એ્મણે, જિંદગીભર, લગ્ન, કર્યાં, શરીર, નબળું, હોવાથી, શેરીની, રમતોનો, આનંદ, રમતો, પતંગમાં, દીવો, બાંધીને, ચગાવવો, ગામવાસીઓ, વિમાસણમાં, ડરી, ચાવીવાળાં, રમકડાં, ૧૬૪૨માં, વૂલ્સથોર્પના, ખેડૂત, પરિવારમાં, બાપનું, પિતા, પાડોશીઓ, મહિના, નાનું, હથેળીમાં, સમાઈ, બાળકના, સુવાવડમાં, કરનારી, સ્ત્રીઓ, ઓસડિયાં, લેવા, માનીને, જશું, મરી, બાળક, હાન્ના, આયેસ્કૉફ, નાનીને, છોડીને, પાસેના, ગામ, નૉર્થ, વિટ્, હૅમના, પાદરી, રેવરંડ, બાર્નાબાસ, સ્મિથને, પરણી, ઉડાઉ, નબળો, જંગલી, સમજાવ્યા, છેક, ૧૬૮૭માં, જવાબો, મેળવી, ગણતરીમાં, હોવાનું, લાગતું, ખગોળ, વિજ્ઞાની, હેલીના, સવાલનો, આપતાં, ધ્યાનમાં, જીવનકાળ, આવૃત્તિઓ, natural, philosophy, mathematical, principles, philosophiæ, naturalis, principia, mathematica, આટલામાં, ખરું, આકર્ષણ, alchemy, કીમિયાગરીમાં, વખતના, રસાયણવિજ્ઞાનમાં, ધર્મગ્રંથોમાં, ઓછો, મધ્યયુગમાં, કીમિયાગરી, કથાસાહિત્ય, liturgy, ઘણો, પ્રચાર, જમાનામાં, પ્રચલિત, જેને, કહીએ, વપરાતો, ઈશ્વરની, રચનાને, ધર્મની, હેઠળ, આવતા, વિજ્ઞાન, પ્રયાસ, ધર્મનો, મનાતું, વિશેનું, સૈદ્ધાંતિક, લખ્યું, લેટિનમાં, હોઉં, કદાવર, લોકોના, ખભાઓ, નમ્રતા, કરનારાઓની, લાંબી, કહ્યુંઃ, બળની, જાણ, કલનશાસ્ત્રના, પ્રણેતા, સફેદ, દેખાતા, પ્રકાશમાં, રંગ, કહેનાર, કરતી, નવાઈ, લાગશે, હજી, ૨૫મું, બુદ્ધિપ્રતિભાનો, ખ્યાલ, પ્લેગ, ફાટી, નીકળ્યો, યુનિવર્સિટી, લાભ, ત્રણેય, નાખી, આજના, અંકમાં, મેળવીશું, અંક, સૌના, પ્રતિભાવો, વડે, શ્રેણીને, માહિતીપ્રદ, રસપ્રદ, સૌને, આમત્રણ, થતી, ગણિતશાસ્ત્રીઓ, કરીશું, ગણિતશાત્રીઓનાં, ક્ષેત્રનાં, યોગદાન, વિષે, સાવ, આછો, પાતળો, ખયાલ, હોવની, શકયતા, મોટા, ભાગના, વાચકોને, પડશે, અપેક્ષા, ગણિતનાં, શિક્ષણ, ઔપચારિક, બીનઔપચારિકપણે, સંકળાયેલ, વ્યક્તિઓને, ઉપયોગી, રહેશે, gandhi, vichar, જનઆંદોલનનો, દેખાડીને, અડધે, લાવી, મૂક્યા, બાકીનો, અડધો, હયાત, શકતા, વાંક, અસ્થાને, ખરો, માગીએ, જનઆંદોલન, હાજર, ઈજિપ્તના, તહેરીર, સ્ક્વેર, કરતા, બ્રિટનના, ઑક્યૂપાય, વૉલ, સ્ટ્રીટ, ફોટાઓ, બેઠા, મનાય, ગાંધીજીનો, જનતાને, સંગઠિત, લડવાનો, જનતાની, શક્તિ, જાગે, શસ્ત્રોની, ફિલિપીન્સમાં, ફર્ડીનાંડ, માર્કોસ, પત્ની, ઇમેલ્ડા, આપખુદ, રોષનું, નેતૃત્વ, બેનિન્યો, નિનોય, સંભાળતા, મોતની, સજા, તબીયત, લથડતાં, જવાની, છૂટ, પ્રભાવમાં, રિચર્ડ, ઍટનબરોની, ફિલ્મ, જોઈને, શ્રેષ્ઠ, ત્યાગ, પોતાનું, બલિદાન, આપવાનો, ફિલિપીન્સ, ફર્યા, વિમાનમાંથી, નીકળ્યા, સૈનિકોએ, ગોળીએ, એનાથી, જનતામાં, અદમ્ય, જાગ્યો, ફિલિપીન્સના, રસ્તા, લોકોથી, ઊભરાવા, માર્કોસે, ટેંકો, મોકલી, ટેંકોની, સૂઈ, મહા, શાસકે, નમવું, કોરાઝોન, બન્યાં, જુવાનિયો, આફ્રિકા, પહોંચે, ટ્રેનની, મુસાફરી, સામાન, સહિત, આવું, બન્યું, રાત, પ્લેટફૉર્મ, ટાઢે, થરથરતાં, છેલ્લે, ગયોઃ, જવાય, અપમાન, શાસકોની, નીતિનું, પરિણામ, અપમાનને, સાર્વત્રિક, મધ્યમવર્ગીય, હિન્દીઓ, ગિરમીટિયાઓનો, દૃષ્ટિકોણ, વતનીઓ, આદર, દૃષ્ટિકોણનો, આફ્રિકાની, કાળી, પ્રજા, જગ્યા, વિકસતા, સામ્રાજ્યના, વફાદાર, નાગરિકમાંથી, રાજદ્રોહી, રાજદ્રોહનો, કેસ, ચાલ્યો, કબૂલ્યું, સામ્રાજ્ય, પ્રત્યે, ભક્તિભાવથી, જોતા, વર્ષોના, નિરીક્ષણ, આસુરી, લાગવા, માંડ્યું, શાસનના, પતન, કરવું, સત્તાની, રાજદ્રોહ, ધર્મકાર્ય, પરિવર્તન, સામાન્ય, ગાંધીજીનું, પુત્રનાં, લક્ષણ, પારણાંમાંથી, જેવું, જીવનમાં, લંડન, ભણવા, ઓછાબોલા, શરમાળ, વેજીટેરિયન, સોસાઇટીમાં, બોલવાના, શરૂઆત, રમૂજથી, કરવી, ઊભા, વાંચવાનું, નર્વસ, વંચાય, અંતે, વાંચી, સંભળાવ્યું, ઇચ્છતા, દોરતો, જેટલું, ઘણું, ચાલીએ, કેવું, ઇસ્લામના, સ્થાપક, મેં, ધર્મને, પરિપૂર્ણ, દીધો, વિવાદનો, ગયેલા, પયગંબરોમાં, અંત, વાદવિવાદમાં, મારે, પડવું, એટલા, કરું, સ્પષ્ટ, અનુયાયીઓએ, ધર્મનું, પાલન, સાહેબ, અનુયાયીને, સારી, સોંપતા, દૈવી, મદદની, માર્ગદર્શનની, આશા, રાખવાની, અવારનવાર, પુછાતો, જીવનકાર્યની, સાર્થકતા, સવાલમાં, ગાંધીજીની, ૧૪૮મી, ૧૨૫, ફળીભૂત, ૧૯૯૪માં, વિદાય, કયું, અધૂરું, જીવતા, રહીને, પૂરું, હોવું, માનવાનો, કેટલો, નિમિત્તે, દિલ્હીના, શાંતિ, પ્રતિષ્ઠાનમાં, ગુજરાતના, ગાંધીવાદી, ચિંતક, નિરીક્ષકના, તંત્રી, પ્રકાશભાઈ, શાહે, વ્યાખ્યાન, વ્યાખ્યાનમાળાનો, હતોઃ, મનનીય, નુકતેચીની, રૂપે, લેવી, leave, comment, webgurjari, environmental, protection, લોકોની, જીવનશૈલીનો, નાશ, અનર્ગળ, કાર્બન, કયો, સાધીએ, આજનો, યક્ષપ્રશ્ન, કોણ, આપશે, આપીએ, અધિકારોનું, ઉલ્લંઘન, થતું, તેવા, વિકાસની, રાહ, પકડીએ, રહેલો, બનવાજોગ, લેવાથી, ક્રોધે, ભરાઈને, છીનવી, વેળાસર, ચેતીએ, સારું, ધર્મ, અંધશ્રદ્ધાના, વિરોધીઓ, માન્યતાઓને, અંધશ્રદ્ધા, ગણાવીને, હસી, કાઢશે, વિકાસવાદીઓ, પૂછશે, જમીનમાં, આપઘાત, મૂર્ખતાભરી, માન્યતાઓની, પરવા, કરાય, ઘણા, સવાલો, ગુંચવાયા, બોલીવિયા, ઈક્વેડોર, બધે, પ્રકૃતિનાં, સંતાનો, દુઃખી, ચિંતા, ઔદ્યોગિક, વિકાસને, માર્ગે, gdp, વધારતા, આર્થિક, મહાસત્તા, બનવાની, લગ્નોમાં, છોકરીના, બાપના, ખેતરમાં, શરતે, લગ્નો, શરતોનું, સ્થાન, કિંમતી, સામાને, લીધું, વહેણ, બદલાયું, કન્યા, પક્ષ, પક્ષને, દહેજ, બહારના, સસ્તા, દારુનું, દૂષણ, વધ્યું, જડીબૂટીઓનું, જ્ઞાન, ઓસરાવા, લાંજીગઢમાં, વેદાંતાની, રિફાઇનરીનો, ધુમાડો, નિર્મળ, પ્રદેશમાં, ફેલાવા, બજારે, મરજી, વિરુદ્ધ, ઘેરી, પૈસાની, યુવાનોને, સંસ્કૃતિ, સુવિધાઓ, આકર્ષવા, છોકરાઓ, ખભે, નીકળતા, કુહાડીઓ, અદૃશ્ય, થવા, કોંધની, ઓળખાણ, ખેતીમાં, રોકડિયા, લેવાવા, ખાદ્ય, ઘટવા, સ્વાશ્રયી, કોંધોને, બજાર, ભણી, મીટ, માંડવી, ઘરો, ગલીઓમાં, કેરોસીનના, દીવા, તેઓ, જોઈતી, કહેવું, સૌર, વીજળીના, હાઇ, ટેન્શન, વાયરો, ડામરની, સડકોનો, દલીલ, રસ્તાઓ, જંગલોનો, વિનાશ, કોંટ્રૅક્ટરોની, ટ્રકો, દોડશે, અમારે, ગળે, સડકો, પધરાવવા, અમારી, મોટરો, અમારા, અમારું, પૈડાંનું, વાહન, વિકાસના, ૨૦૧૩ના, ઍપ્રિલમાં, તરફેણમાં, ચુકાદો, અધિનિયમ, fra, જોગવાઈઓનું, સમર્થન, કહ્યું, સમાજના, સાંસ્કૃતિક, અધિકારોનો, મુદ્દો, કોર્ટ, મૂકવામાં, સરકારને, સમુદાય, આદેશ, ગ્રામસભાઓની, મીટિંગો, ખાણકામની, દરખાસ્તને, નકારવામાં, ઑડિશા, ખોદકામ, કરાર, વેદાંતાએ, ખબર, પાલનહાર, સંરક્ષક, મૂડીવાદી, વિકાસે, લડાઈ, પિછાણ, કોંધને, બધાં, રૂપો, ખડક, બધામાં, આત્મા, જરા, ઘસરકો, મર્યાદા, વીતે, વીસ, જાતની, મકાઈ, દાળો, તેલીબિયાં, વાંસ, પાક, ખોદીને, પૈસા, કમાવાની, લાગતી, માનવું, ખાવાનું, પેનુ, મહત્ત્વની, દેવી, પર્વતમાળા, ઑડિશાના, રાયગડા, કાલાહાંડી, જિલ્લાઓના, ૨૫૦, કિલોમીટર, વિસ્તારને, આવરી, પાનખરનાં, લુપ્ત, થવાને, આરે, પહોંચેલી, વનસ્પતીઓનો, ભંડાર, વંશધારા, નાગાવલી, અહીંથી, નીકળે, ઑગસ્ટ, ૨૦૦૪માં, જંગલને, હાથીઓનું, અભયારણ્ય, આવ્યું, ઓડિશા, આંધ્રમાં, કોંધનો, તેલુગુનો, જીવનનું, સંપૂર્ણ, નિયંત્રણ, કેટલીક, વિગતો, સંક્ષેપમાં, સંસ્થાએ, આદિવાસીઓનાં, ગામોની, મુલાકાત, લઈને, જુલાઈ, મહિનામાં, અહેવાલ, ઑડિશામાં, ડૂંગરમાં, બૉક્સાઇટનો, જથ્થો, ખોદવાનું, બહુરાષ્ટ્રીય, કંપનીને, સોંપ્યું, જીવનશૈલી, માણસો, જુદી, પ્રત્યેનો, અભિગમ, આત્મીયતાથી, ભરેલો, હાલમાં, મૂડીવાદની, કાચો, ગ્રાહક, વૃક્ષ, રૂપમાં, કાચા, બજારમાં, ખરીદી, અઢી, દાયકાથી, ભારતમાં, ચિંતને, પકડ્યું, કદી, માનવાના, ઠોકરે, ચડાવતા, રહેશું, law, 071, માં, પહેલી, વાર, ખનિજોની, આશીર્વાદ, માણસના, સાર્વભૌમ, હેઠળની, સંરક્ષણ, અધિકારના, રક્ષણની, પૃથ્વીમાતાના, લોકપાલની, અધિકરો, અપાયા, ટકાવી, માટેના, હસ્તક્ષેપ, જીવનચક્ર, જીવનપ્રક્રિયાઓ, શદ્ધ, શુદ્ધ, હવાનો, પર્યાવરણીય, સંતુલન, જાળવી, સીધી, આડકતરી, પ્રવૃત્તિથી, પ્રભાવિત, જીવનને, અસરકારક, સુયોગ્ય, પુનઃસ્થાપિત, ઝેરીલા, વિકિરણયુક્ત, કચરા, બચાવનો, સામેલ, પૃથ્વીમાતાને, જીવંત, પ્રણાલિ, ઓળખાવવામાં, ભૂમિ, પૃથ્વીનો, પુત્ર, કહ્યા, માતાનાં, રસકસના, માલિક, વર્તીએ, ખરેખર, ભૂમિને, માનનારાઓનો, આથમી, પોપટિયા, જાપ, જપીએ, ધરતી, पृथिव्या, पुत्रोऽहम्, भूमिः, माता, દેશમાં, માનવસમોવડી, ગણીએ, આપવો, નિભાવવા, ley, derechos, ઈક્વૅડોરે, ૨૦૦૮માં, નવું, બંધારણ, બનાવ્યું, કાનૂનની, લાગુ, બોલીવિયાએ, ૨૦૦૯માં, નિવાસીઓના, પ્રાથમિકતા, ૨૦૧૦ના, વિગતવાર, અમેરિકાના, દેશોમાં, બાબતમાં, જાગૃતિ, જણાય, ભાવનાને, માન, નિર્ણય, કાયદાના, ક્રાન્તિકારી, કદમ, અમલ, થવો, તેનાથી, થોડા, ઊતરતા, દરજ્જે, ગ્રામીણ, શહેરવાસીઓ, પેદાશોનો, ઉપભોગ, જાતિ, પ્રકૃતિથી, અભિન્ન, whanganui, રાષ્ટ્રીય, ઉદ્યાનને, આપવામાં, પરના, માલિકીના, હકો, સત્તાઓ, ફરજો, જવાબદારીઓ, આવ્યાં, નું, કરનાર, વતી, દાખલ, શકશે, ૨૦૧૨માં, જૂથો, વાટાઘાટ, urewera, ન્યૂ, ઝીલૅંડ, જાતિના, સમુદાયો, સમજુતી, ૮૨૧, ચોરસ, માઇલના, વાંચો, ન્યૂઝીલૅંડમાં, જમીન, કોર્ટમાં, આપ્યા, ગંગાને, મેલી, ફેલાવીએ, ઊકરડો, ચૂંથીને, ખાતી, પેટમાં, પોલિથિન, જતું, હોવાને, કોર્ટની, શકતાં, પર્વતો, સમુદ્રો, સરોવરો, પ્રાણીઓ, સવાલના, જવાબમાં, ગાયમાતા, પ્રાણી, માનીએ, આધારે, બનેલા, કાયદાઓમાં, વ્યક્તિને, મૈયા, અધિકારને, વિસ્તાર્યો, જીવવું, મૃત્યુથી, બચવું, સ્વમાનપૂર્વક, જીવવા, મળતું, અધિકારનું, કરવાની, સરકારની, ફરજ, કંટેન્ટ,


Text of the page (random words):
ય છે કે છેલ્લા નો અર્થ શો એમના સમય સુધી થઈ ગયેલા બધા પયગંબરોમાં છેલ્લા કે એમના સાથે પયગંબર પરંપરાનો જ અંત આવે છે આ ધાર્મિક વાદવિવાદમાં મારે નથી પડવું હું અહીં એટલા માટે યાદ કરું છું કે એમનો સંદેશ સ્પષ્ટ હતો કે હવે એમના બધા અનુયાયીઓએ પોતાની રીતે ધર્મનું પાલન કરવાનું છે આ રીતે મહંમદ સાહેબ દરેક અનુયાયીને સારી રીતે જીવવાની જવાબદારી સોંપતા ગયા કે એમણે કોઈ દૈવી મદદની કે નવા માર્ગદર્શનની આશા રાખવાની નથી જાતે જ જીવવાનું છે આપણે શા માટે ઇચ્છતા હોઈએ છીએ કે કોઈ એક માણસ આવે અને આપણને સતત દોરતો રહે ગાંધીજીએ જેટલું કર્યું તે ઘણું છે તે પછી પણ એ રસ્તે ગાંધીજી હોય તો જ આપણે ચાલીએ એ વળી કેવું એક સામાન્ય માણસની જેમ ગાંધીજીનું જીવન શરૂ થયું હતું પુત્રનાં લક્ષણ પારણાંમાંથી જેવું તો એમના જીવનમાં કંઈ જ નહોતું લંડન ભણવા ગયા તો ત્યાં પણ બહુ ઓછાબોલા શરમાળ જ રહ્યા વેજીટેરિયન સોસાઇટીમાં બોલવાના હતા શરૂઆત એક રમૂજથી કરવી એમ નક્કી કર્યું હતું પણ ઊભા થયા અને લખેલું ભાષણ વાંચવાનું શરૂ કર્યું ત્યારે એવા નર્વસ થઈ ગયા કે લખેલું વંચાય જ નહીં અંતે બીજા કોઈએ એમનું ભાષણ વાંચી સંભળાવ્યું આવો જુવાનિયો દક્ષિણ આફ્રિકા પહોંચે છે ત્યાં ટ્રેનની મુસાફરી દરમિયાન એને સામાન સહિત બહાર ધક્કો મારી દે છે આપણી સાથે આવું બન્યું હોય તો આખી રાત પ્લેટફૉર્મ પર ટાઢે થરથરતાં આપણા મનમાં શું વિચારો આવે એ બધા જ વિચાર એમને પણ આવ્યા પરંતુ છેલ્લે જે વિચાર આવ્યો તે ટકી ગયોઃ પાછા તો જવાય જ નહીં અને આ માત્ર એમનું અપમાન નહોતું દક્ષિણ આફ્રિકાના શાસકોની નીતિનું પરિણામ હતું પોતાના વ્યક્તિગત અપમાનને એમણે સાર્વત્રિક બનાવી દીધું પછી જે સંઘર્ષ શરૂ થયો તે આમ તો માત્ર મધ્યમવર્ગીય હિન્દીઓ માટે હતો પણ સંઘર્ષ દરમિયાન જ એમને ગિરમીટિયાઓનો પરિચય થયો અને એમનો સંઘર્ષ વિસ્તર્યો એટલું જ નહીં પણ એમનો દૃષ્ટિકોણ પણ વિસ્તર્યો આ પહેલાં આફ્રિકાના મૂળ વતનીઓ માટે એમને કંઈ બહુ આદર નહોતો પણ સંઘર્ષ દરમિયાન દૃષ્ટિકોણનો વિસ્તાર થતાં આફ્રિકાની કાળી પ્રજા માટે પણ એમના મનમાં જગ્યા બની આમ ગાંધી સતત વિકસતા રહ્યા બ્રિટીશ સામ્રાજ્યના વફાદાર નાગરિકમાંથી એ રાજદ્રોહી બની ગયા અને જ્યારે રાજદ્રોહનો કેસ ચાલ્યો ત્યારે કબૂલ્યું કે એ પોતે સામ્રાજ્ય પ્રત્યે ભક્તિભાવથી જોતા હતા પણ વર્ષોના નિરીક્ષણ પછી એમને એ શાસન આસુરી શાસન લાગવા માંડ્યું હતું આ શાસનના પતન માટે કામ કરવું તે સત્તાની નજરે ભલે રાજદ્રોહ હોય એમની નજરે ધર્મકાર્ય હતું કેટલું મોટું પરિવર્તન સત્ય અને અહિંસા તો વ્યક્તિગત રીતે સ્વાભાવિક મનાય પણ રાજકીય ક્ષેત્રે તો એનો ઉપયોગ કોઈએ કર્યો નહોતો પરંતુ શું અહિંસા એમનો મુખ્ય સંદેશ છે મને લાગે છે કે અહિંસા એમનો મુખ્ય સંદેશ નથી ગાંધીજીનો મૂળ સંદેશ જનતાને સંગઠિત કરીને અન્યાય સામે લડવાનો છે જનતાની શક્તિ જાગે તો શસ્ત્રોની જરૂર પણ ન પડે ફિલિપીન્સમાં રાષ્ટ્રપતિ ફર્ડીનાંડ માર્કોસ અને એમની પત્ની ઇમેલ્ડા માર્કોસના અત્યાચારી આપખુદ શાસન સામે જનતાના રોષનું નેતૃત્વ બેનિન્યો અકીનો નિનોય સંભાળતા હતા એમને મોતની સજા કરવામાં આવી હતી પરંતુ તબીયત લથડતાં સરકારે એમને દેશ છોડી જવાની છૂટ આપી તે પછી એ ગાંધીજી પ્રભાવમાં આવ્યા રિચર્ડ ઍટનબરોની ગાંધી ફિલ્મ જોઈને એમણે નક્કી કર્યું કે દેશ માટે શ્રેષ્ઠ ત્યાગ તો પોતાનું બલિદાન આપવાનો છે એ ફિલિપીન્સ પાછા ફર્યા વિમાનમાંથી નીકળ્યા કે માર્કોસના સૈનિકોએ એમને ગોળીએ દઈ દીધા પરંતુ એનાથી તો જનતામાં અદમ્ય વિરોધ જાગ્યો ફિલિપીન્સના રસ્તા લોકોથી ઊભરાવા લાગ્યા માર્કોસે એમને દબાવી દેવા માટે ટેંકો મોકલી પણ લોકો ટેંકોની સામે સૂઈ ગયા જનતાના આ અહિંસક આંદોલન સામે મહા અત્યાચારી શાસકે નમવું પડ્યું અને કોરાઝોન અકીનો રાષ્ટ્રપતિ બન્યાં ઈજિપ્તના તહેરીર સ્ક્વેર આંદોલનમાં લોકો ગાંધીને યાદ કરતા હતા બ્રિટનના ઑક્યૂપાય વૉલ સ્ટ્રીટ આંદોલનમાં લોકો ગાંધીજીના ફોટાઓ સાથે બેઠા હતા સવાલ એ છે કે બધી જગ્યાએ જ્યાં પણ જનઆંદોલન હોય છે ત્યાં ગાંધી હાજર હોય છે એમણે જનઆંદોલનનો અહિંસક માર્ગ દેખાડીને આપણને અડધે રસ્તે લાવી મૂક્યા બાકીનો અડધો રસ્તો તો આપણે પોતે જ પાર કરવાનો રહે છે ગાંધીજી આજે પણ હયાત છે આપણે જોઈ શકતા નથી એ એમનો વાંક નથી ગાંધી આજ સે આગે છે કે નહીં તે પ્રશ્ન અસ્થાને છે ખરો પ્રશ્ન એ છે કે આપણે ગાંધીને આજ સે આગે જવા દેવા માગીએ છીએ કે કેમ ૦ ૦ ૦ like loading author dipak dholakia posted on 07 10 2016 16 10 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia gandhi vichar webgurjaari 6 ટિપ્પણીઓ half way with gandhiji માટે mathematicians 1 newton આજથી શરૂ થતી આ નવી શ્રેણીમાં આપણે ગણિતશાસ્ત્રીઓ સાથે પરિચય કરીશું આ ગણિતશાત્રીઓનાં ગણિત ક્ષેત્રનાં યોગદાન વિષે આપણે સાવ આછો પાતળો જ ખયાલ હોવની શકયતા વધારે હશે આમ મોટા ભાગના વાચકોને તો આ શ્રેણીમાં જરૂર રસ પડશે તેવી અપેક્ષા છે તે ઉપરાંત ગણિતનાં શિક્ષણ સાથે ઔપચારિક કે પછી બીનઔપચારિકપણે પણ સંકળાયેલ વ્યક્તિઓને પણ આ શ્રેણી ઉપયોગી બની રહેશે આપ સૌના પ્રતિભાવો વડે આ શ્રેણીને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવા માટે આપ સૌને પણ આમત્રણ છે અંક ૧ ન્યૂટન આજના પહેલા અંકમાં આપણે સર આઇઝેક ન્યૂટનનો પરિચય મેળવીશું ન્યૂટને ગુરુત્વાકર્ષણ જેવા બળની દુનિયાને જાણ કરી કલનશાસ્ત્રના પ્રણેતા તરીકે પણ એમનું જ નામ આવે છે વળી સફેદ દેખાતા પ્રકાશમાં સાત રંગ હોય છે એ દુનિયાને કહેનાર પણ એ જ સૌથી પહેલા હતા આ ત્રણ મહાન શોધો કરતી વખતે એમની ઉંમર શી હશે નવાઈ લાગશે ન્યૂટને હજી ૨૫મું પણ પાર નહોતું કર્યું આના પરથી એમની બુદ્ધિપ્રતિભાનો ખ્યાલ આવશે ૧૬૬૫ ૬૬માં ઇંગ્લૅંડમાં પ્લેગ ફાટી નીકળ્યો યુનિવર્સિટી બે વર્ષ બંધ રહી ન્યૂટને આનો લાભ લીધો અને આ ત્રણેય મહાન શોધો કરી નાખી આમ છતાં એમની નમ્રતા પણ જોવા જેવી છે ન્યૂટન પોતે પોતાને સૃષ્ટિને સમજવાના પ્રયાસો કરનારાઓની લાંબી પરંપરાનો જ ભાગ માનતા હતા એમણે કહ્યુંઃ હું જો બીજા બધા કરતાં વધારે જોઈ શક્યો હોઉં તો તેનું કારણ એ કે હું કદાવર લોકોના ખભાઓ પર ઊભો છું પરંતુ ન્યૂટનને માત્ર આટલામાં જ રસ નહોતો એમને ખરું આકર્ષણ તો alchemy એટલે કીમિયાગરીમાં એ વખતના રસાયણવિજ્ઞાનમાં હતું એ બહુ ધાર્મિક પ્રકૃતિના હતા અને ધર્મગ્રંથોમાં પણ એમનો રસ ઓછો નહોતો મધ્યયુગમાં કીમિયાગરી અને ધાર્મિક કથાસાહિત્ય liturgy નો ઘણો પ્રચાર હતો અને ન્યૂટન પણ એમાંથી મુક્ત નહોતા આમ જોવા જાઓ તો એ જમાનામાં સાયન્સ શબ્દ કરતાં ફિલોસોફી શબ્દ વધારે પ્રચલિત હતો અને આપણે આજે જેને સાયન્સ કહીએ છીએ તેના માટે પણ ફિલોસોફી શબ્દ જ વપરાતો હતો ઈશ્વરની રચનાને સમજવાના બધા પ્રયાસો ધર્મની હેઠળ આવતા હતા એટલે વિજ્ઞાન પણ સૃષ્ટિને સમજવાના પ્રયાસ તરીકે ધર્મનો જ ભાગ મનાતું ન્યૂટને ગણિત વિશેનું સૈદ્ધાંતિક પુસ્તક લખ્યું તેનું લેટિનમાં નામ પણ philosophiæ naturalis principia mathematica mathematical principles of natural philosophy છે ન્યૂટને એમાં બધા નિયમો સમજાવ્યા છે પરંતુ એમણે ૧૬૬૫ ૬૬માં જ આ નિયમો શોધી લીધા હતા તેમ છતાં આ પુસ્તક તો છેક ૧૬૮૭માં પ્રકાશિત કર્યું આમ કેમ એનું કારણ એ કે ન્યૂટને જવાબો તો મેળવી લીધા હતા પણ ગણતરીમાં કંઈ ભૂલ થઈ હોવાનું એમને લાગતું હતું ખગોળ વિજ્ઞાની હેલીના એક સવાલનો જવાબ આપતાં એમને ભૂલ ધ્યાનમાં આવી તે પછી તો એમના જીવનકાળ દરમિયાન જ એની બે આવૃત્તિઓ થઈ ન્યૂટનનો જન્મ ૧૬૪૨માં વૂલ્સથોર્પના એક ખેડૂત પરિવારમાં થયો એમના જન્મ પહેલાં જ બાપનું અવસાન થઈ ગયું એમના પિતા એનું નામ પણ આઇઝેક હતું વિશે પાડોશીઓ માનતા કે એ માણસ જંગલી ઉડાઉ અને નબળો છે ન્યૂટનનો જન્મ નવ મહિના પૂરા થાય તે પહેલાં જ થયો હતો એટલે કદ એવું નાનું હતું કે એક હથેળીમાં સમાઈ જાય બાળકના જન્મ પછી સુવાવડમાં મદદ કરનારી બે સ્ત્રીઓ જ્યારે કોઈ ઓસડિયાં લેવા ગઈ ત્યારે એમ માનીને જ ગઈ કે પાછા જશું ત્યારે છોકરો મરી ગયો હશે બાળક આઇઝેક ત્રણ વર્ષનો થયો ત્યારે માતા હાન્ના આયેસ્કૉફ પણ એને નાનીને ઘરે છોડીને પાસેના ગામ નૉર્થ વિટ્ હૅમના પાદરી રેવરંડ બાર્નાબાસ સ્મિથને પરણી ગઈ શરીર નબળું હોવાથી આઇઝેકને શેરીની રમતોનો શોખ નહોતો પણ એણે પોતાના આનંદ માટે નવી રમતો શોધી લીધી હતી જેમ કે પતંગમાં દીવો બાંધીને ચગાવવો જેથી ગામવાસીઓ વિમાસણમાં પડે અને ડરી જાય વળી એ જાતે ચાવીવાળાં રમકડાં પણ બનાવી લેતો તે ઉપરાંત એની ઉંંમરનાં બાળકોથી નોખો પાડે એવો પણ એક ગુણ એનામાં હતો નાના આઇઝેકને વાંચવાનો જબરો શોખ હતો એ જે કંઈ વાંચતો તે બધું એક ડાયરીમાં પણ નોંધી લેતો એના મામાએ એની પ્રતિભાને પિછાણી લીધી અને એને કૅમ્બ્રિજ મોકલવાનું સૂચવ્યું માએ પણ એ વાત માની લીધી જો કે તે પહેલાં ગ્રાન્ટહૅમ સ્કૂલમાં એને શરૂઆતમાં ભણવામાં બહુ રસ નહોતો પડતો પણ એક દાદા જેવા છોકરા સાથે માયકાંગલા આઇઝેકની મારપીટ થઈ ગઈ તે પછી એનામાં આત્મવિશ્વાસ વધ્યો અને ભણવામાં પણ મન ચોંટવા લાગ્યું આ જ વર્ષો દરમિયાન એને એક પાદરીને ઘરે રહેવાનું થયું અને પાદરીની દીકરી સાથે પ્રેમ થઈ ગયો સગાઈ પણ થઈ પરંતુ કૅમ્બ્રિજ ગયા પછી ન્યૂટનનું બધું ધ્યાન મગજમાં ચાલતા વિચારો પર કેન્દ્રિત થઈ ગયું અને એમાં જ એ્મણે જિંદગીભર લગ્ન પણ ન કર્યાં ન્યૂટનનો સમય બ્રિટનમાં રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે ભારે ઉથલપાથલનો સમય હતો ચાર્લ્સ પહેલાએ પાર્લામેન્ટને દબાવી દેવાના બહુ પ્રયત્ન કર્યા પણ ધાર્મિક કટ્ટરપંથીઓ ઑલિવર ક્રોમવેલ સાથે હતા અને ચાર્લ્સ પહેલો એમની સામે ટકી ન શક્યો એનો શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે ન્યૂટનની ઉંમર સાત વર્ષની હતી અને ઇંગ્લૅંડમાં ક્રોમવેલનું શાસન ચાલતું હતું ક્રોમવેલે પણ ચાર્લ્સ પહેલાનો જ માર્ગ લીધો પાર્લામેન્ટને એણે લગભગ નકામી બનાવી દીધી અને અત્યાચાર ચાલુ રાખ્યા એણે પોતાના ઈશ્વરીય કાર્યમાં ઈશ્વરીય ન્યાયનો દાવો પણ કર્યો ન્યૂટન પર આનો ભારે પ્રભાવ પડ્યો અને એ જીવનભર જુલમો દગાખોરી અને દમનના વિરોધી રહ્યા એટલે જ જ્યારે ક્રોમવેલ પછી ગાદી સંભાળનારા રાજા જેમ્સે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની સ્વાયત્તતા પર અંકુશ મૂકવાની કોશિશ કરી ત્યારે ન્યૂટને દૃઢતાથી વિરોધ કર્યો વિજ્ઞાનના ક્ષેત્રમાં ન્યૂટન પર ત્રણ વ્યક્તિઓની ભારે અસર પડી દ કાર્ત પાસેથી એમને analytical geometry મળી કૅપ્લર પાસેથી ગ્રહોની ગતિના ત્રણ નિયમ મળ્યા અને ગૅલીલિઓ પાસેથી ગતિના ત્રણ નિયમોમાંથી પહેલા બે નિયમ મળ્યા ગુરુત્વાકર્ષણ કૅપ્લરના ત્રણ નિયમ હતાઃ ૧ ગ્રહો સૂર્યને કેન્દ્રમાં રાખીને એક ભ્રમણકક્ષામાં એની આસપાસ ફરે છે ૨ સૂર્ય અને ગ્રહને જોડતી કાલ્પનિક રેખા નિયત સમયમાં કક્ષામાં સમાન વિસ્તાર આંતરે છે એટલે કે સૂર્યથી દૂરના સ્થાને ગ્રહ ધીમે ફરે છે અને નજીકમાં ઝડપથી ૩ એક ગ્રહ એક આખી પરિક્રમા પૂરી કરે તેમાં લાગતા સમયનો વર્ગ સૂર્યથી એના સરેરાશ અંતરના ઘનને સપ્રમાણ હોય છે આના પરથી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યોઃ બ્રહ્માંડમાં પદાર્થના કોઈ પણ બે કણ એકબીજાને એક બળ દ્વારા આકર્ષે છે આ બળ એમનાં દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને બન્ને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બાજુમાં આપેલી આકૃતિ જોતાં આ વાત બરાબર સમજાઈ જશે ન્યૂટનના ગતિના નિયમો ગતિના ત્રણ નિયમો છે જેમનું બહુ મહત્ત્વ છે એટલે અહીં એ ત્રણેયનો ઉલ્લેખ કરીએ તે જરૂરી છે પરંતુ એનું મહત્ત્વ આપણા માટે બીજા એક કારણસર પણ છે તો પહેલાં તો આ નિયમો જોઈ લઈએ 1 કોઈ પણ પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાં હોય તો એ જ ગતિમાં જ રહે એના પર બળ વાપરીએ તો એનામાં ફેરફાર થાય એટલે કે જે પદાર્થ સ્થિર હોય તેને ધક્કો મારીએ તો એ ગતિમાં આવે બીજી બાજુ ગતિમાન પદાર્થ પર બળ વાપરીએ તો એની ગતિમાં ફેરફાર થાય કાં તો ગતિ વધે કાં તો ઘટે અને કાં તો પદાર્થ ઊભો રહી જાય 2 ગતિમાં થયેલા ફેરફારનો દર એના પર આપણે વાપરેલા બળના સમપ્રમાણમાં હોય છે અને એ ફેરફાર જે દિશામાં બળ વાપર્યું હોય તે દિશામાં જ થાય છે એટલે કે તમે દડા પાછળ હો અને એને લાત મારો તો એ વધારે ગતિથી આગળ જશે પણ તમે એની દિશાને અવરોધો અને લાત મારો તો એ ઉલટી દિશામાં જશે અથવા અટકી જશે આખી પ્રક્રિયા તમારી લાતમાં કેટલું જોર હતું તેના પર આધાર રાખે છે 3 આઘાત અને પ્રત્યાઘાત એકસરખાં અને સામસામે હોય છે આમાંથી બીજો નિયમ જુદા કારણસર મહત્ત્વનો બની રહે છે એમાં ગતિના ફેરફારના દરની વાત છે એટલે કે એક નિશ્ચિત દિશામાં અથવા નિશ્ચિત માત્રામાં પદાર્થની ગતિમાં થયેલા દરેક ફેરફાર નોંધવાના છે આના માટે ન્યૂટને કલનગણિત calculus વિકસાવ્યું કૅલ્ક્યુલસ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસ્થા કે પ્રક્રિયામાં ફેરફાર થતો હોય છે દાખલા તરીકે કાર ચાલતી હોય તો એની સ્પીડ કલાકામાં કેટલી છે તે સ્પીડોમીટર દ્વારા જાણી શકાય પરંતુ એ રીતે દરેક સેકંડે કેતલી સ્પીડ રહી તે જાણી ન શકાય કૅલ્ક્યુલસ આ ફેરફારો શી રીતે થાય છે તેનો અભ્યાસ કરવાનું ગણિત છે એના દ્વારા આપણે ફેરફારોનું મૉડેલ તૈયાર કરી શકીએ છીએ અને આગળ જતાં કઈ જાતના ફેરફારો થશે અને પ્રક્રિયા પર એની અસર શી થશે તેની આગાહી કરી શકીએ છીએ કૅલ્ક્યુલસ શબ્દ લેટિનમાંથી આવ્યો છે અને એનો અર્થ થાય છેઃ નાના કાંકરા કોઈ પણ સળંગ ગતિશીલ ક્રિયાને નાના ખંડોમાં વિભાજિત કરીને જોવી એ કેલ્ક્યુલસનું કામ છે ડિફરેન્શિયલ કૅલ્ક્યુલસ દ્વારા નાના ખંડોમાં ક્રિયાને સમજી શકાય છે બીજી બાજુ ઇંટીગ્રલ કૅલ્યુલસ નાના ટુકડાઓને જોડીને કુલ કેટલું છે તે જોવામાં મદદ કરે છે ડિફરેન્શિયલ અને ઇંટીગ્રલ બન્ને ગુણાકાર ભાગાકાર જેમ એકબીજાથી ઉલટી દિશામાં ચાલે છે ડિફરેન્શિયલ કેલ્ક્યુલસનું ઉદાહરણ અને ઇંટીગ્રલ કેલ્ક્યુલસનાં ઉદાહરણ આલેખ ૧ સ્થિર ગતિ constant velocity દર્શાવે છે જેથી આધાર રેખા પર ચતુષ્કોણ બને છે તેનું ક્ષેત્રફળ પદાર્થે કાપેલ અંતર દર્શાવે છે આલેખ ૨ ગતિમાં થતા ફેરફારોને કારણે આધાર રેખા પર વક્ર રેખાવાળી આકૃતિ બને છે તેનું ક્ષેત્રફળ પણ કાપેલ કુલ અંતર બતાવે છે તેની ગણતરી બાજુના સમીકરણથી કરી શકાય સમીકરણનું ઉદાહરણ આર્કિમિડીઝના યુગ પછી આધુનિક વિજ્ઞાનનો જે કંઈ વિકાસ થયો છે તેમાં કૅલ્ક્યુલસનો ફાળો અગત્યનો છે કૅલ્ક્યુલસમાં એક પદાર્થની સ્થિતિ ગતિ અને ગતિમાં થતા ફેરફારની નોંધ લેવામાં આવે છે આમ ફેરફાર એટલે સમગ્રપણે થયેલા ફેરફાર વિશે નહીં પણ એક નિયત સમયના ગાળામાં થતા ફેરફારની આખી ક્રમબદ્ધ શ્રેણી વિશે વિચાર કરવામાં આવે છે કેલ્ક્યુલસ વિશે આ લેખમાં તો આટલું જાણવું પૂરતું છે જો કે કૅલ્ક્યુલસ ન્યૂટને વિકસાવ્યું કે એમના સમકાલીન લાઇબ્નીસે એ વિશે એ બન્નેના જીવનકાળમાં જ મોટો વિવાદ હતો પરંતુ બન્નેએ એનો એક જ સમયે સ્વતંત્ર રીતે વિકાસ કર્યો હતો એમ હવે સૌ કોઈ માને છે આપણે આ લેખમાળાના બીજા લેખમાં લાઇબ્નીસનો પરિચય મેળવશું ત્યારે આ વિવાદ અને બન્ને દિગ્ગજોની સાઠમારી વિશે વધારે વાત કરશું ન્યૂટનની પ્રતિભાના પડઘા ન્યૂટન જ્યારે કૅમ્બ્રિજમાં અભ્યાસ માટે ગયા ત્યારે એમને ડૉ આઇઝેક બૅરો જેવા શિક્ષક મળ્યા બૅરો ધર્મજ્ઞાતા અને ગણિતશાસ્ત્રી હતા એમના માટે કહેવાય છે કે ન્યૂટન રૂપી સૂર્યનો ઉદય થાય તે પહેલાં ડૉ બૅરો મળસ્કે ચળકતા તારા જેવા હતા એમની પાછળ જ ન્યૂટનનું આવવું એ એમના માટે દુર્ભાગ્ય જેવી વાત હતી એમણે ન્યૂટનની પ્રતિભા જોઈ લીધી કે એમના પોતાના કરતાં પણ મહાન ગણિતશાસ્ત્રીનો હવે ઉદય થાય છે એમણે ન્યૂટનને ત્રણ વર્ષ માર્ગદર્શન આપ્યું તે પછી સમય પાકી ગયો છે એવું નક્કી કરીને પોતાની પ્રતિષ્ઠાવાન lucasian professorship છોડી દીધી અને એ જગ્યાએ ન્યૂટનની નીમણૂક કરાવી દીધી ન્યૂટનને સર નો ખિતાબ પણ મળ્યો અને સિક્કા બનાવવા માટેની ટંકશાળના પ્રમુખપદે પણ એમની નીમણૂક કરવામાં આવી બીજા ઓછા પ્રતિભાવાળા લોકો માટે આ બહુ મોટું સન્માન હતું અને એ વખતે પણ વહીવટી હોદ્દાને સૌથી વધારે મહત્ત્વ અપાતું હતું જોવાનું એ છે કે ન્યૂટન જેવો જબ્બર વૈજ્ઞાનિક પણ એવા વિચારથી મુક્ત નહોતો તે ઉપરાંત ન્યૂટન ૧૭૦૩માં બ્રિટીશ રૉયલ સોસાયટીના અધ્યક્ષ બન્યા અને એમનું મૃત્યુ થયું ત્યાં સુધી એ પદ એમની પાસે જ રહ્યું ન્યૂટનનું સુપ્રસિદ્ધ સફરજનનું ઝાડ ડાબે અને ઘર જમણી બાજુ ૧૭૨૭માં એમનું અવસાન થયું તે પછી એમને પૂરા માનસન્માન સાથે વેસ્ટમિન્સ્ટર ઍબીમાં દફનાવવામાં આવ્યા આ એક હજાર વર્ષથીયે જૂનું ઐતિહાસિક ચર્ચ છે ઇંગ્લૅંડના રાજાઓનો રાજ્યાભિષેક અહીં જ થાય છે અને સત્તર રાજાઓને આ ચર્ચમાં દફનાવવામાં આવ્યા છે ન્યૂટનનું એક કથન ટાંકીને આ લેખનું સમાપન કરીએઃ દુનિયા સમક્ષ હું કેવો દેખાઉં છું તે હું જાણતો નથી પણ મારી જાતને તો હું સમુદ્રકાંઠે રમતા એક છોકરા તરીકે જોઉં છું જે વખતોવખત વધારે લીસો પથ્થર કે વધારે સુંદર છીપલું શોધવામાં રચ્યોપચ્યો રહેતો હોય બીજી બાજુ મારી નજરની સામે સત્યનો મહાન સાગર વણખેડાયેલો જ ઊછળતો હોય like loading author dipak dholakia posted on 04 10 2016 16 10 2016 categories uncategorized tags દીપક ધોળકિયા વેબગુર્જરી dipak dholakia mathematicians newton webgurjaari 3 ટિપ્પણીઓ mathematicians 1 newton માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 244 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/11/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/10/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/09/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/07/" Verify

Verified site has: 195 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 01:19:19 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2016/10/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=249.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 01:19:19 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=STALE;dur=4.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ઓક્ટોબર 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during October 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size239800
load time (s)0.310256
redirect count1
speed download165200
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"