If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2020/02 - 2020.

site address: wallsofignorance.wordpress.com/2020/02 redirected to: wallsofignorance.wordpress.com/2020/02

site title: 2020

Our opinion (on Saturday 15 August 2026 3:59:26 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=4 posts published by Dipak Dholakia during February 2020;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, સંઘર્ષનો, નવો, માર્ગ, ૧૯૧૬થી, ૧૯૩૫, dipak, dholakia, spam, blocked, પ્રકરણ, બારડોલી, સત્યાગ્રહ, પ્રકરણઃ, મહિનો, ફેબ્રુવારી, 2020, 37, 36, 35, 34, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૭, ૩૬, 3૫, ચૌરીચૌરા, પછી, કોંગ્રેસ, ૩૪, ક્રાન્તિકારીઓ,

Text of the page (most frequently used words):
અને (116), પછી (54), એમણે (41), હતા (41), કરી (40), 2020 (35), હતી (31), જાન્યુઆરી (29), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), સરકારે (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), સપ્ટેમ્બર (26), ફેબ્રુવારી (25), માર્ચ (25), એપ્રિલ (25), જૂન (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), 2024 (24), માટે (24), હતું (24), એટલે (23), હોય (23), 2012 (22), 2015 (22), બોંબ (22), freedom (20), struggle (20), હતો (19), 2013 (18), 2022 (18), ગયા (18), તૈયાર (18), સરકાર (18), મહેસૂલ (17), 2011 (16), and (16), પહેલાં (16), વાઇસરૉય (16), કોઈ (16), india (15), સ્વરાજ (15), 2014 (14), 2025 (13), dipak (13), slavery (13), for (13), હવે (13), નહીં (12), કહ્યું (12), નથી (12), બારડોલી (12), dholakia (11), ગાંધીજીએ (11), કર્યો (11), નક્કી (11), એને (11), લીધી (11), પરંતુ (11), ત્યાં (11), ઍસેમ્બ્લીમાં (11), શરૂ (10), બીજા (10), દિવસે (10), વાઇસરૉયની (10), એમાં (10), એમને (10), ત્યારે (10), વાત (10), આપી (10), ગાંધીજી (10), કંઈ (10), નવા (10), આપ્યો (10), આઝાદી (9), માટેનો (9), સંઘર્ષ (9), તેમાં (9), નહોતી (9), હુમલો (9), આવે (9), વધારે (9), સાથે (9), મોતીલાલ (9), કરો (8), મારી (8), martyrs (8), part (8), chapter (8), ભારત (8), ગુલામી (8), સરકારને (8), થાય (8), કોંગ્રેસ (8), લોકો (8), એમના (8), એની (8), એના (8), જાય (8), મળ્યા (8), તપાસ (8), કરતા (8), કામ (8), જમીન (8), કરવાની (8), indian (7), વિશે (7), ઠરાવ (7), થયો (7), કર્યું (7), ગયું (7), ટ્રેન (7), થયું (7), કરીને (7), આંદોલન (7), કરવા (7), ફરી (7), બધી (7), રહ્યા (7), પાસે (7), એમની (7), નિર્ણય (7), પાર્ટી (7), નહેરુ (7), કોંગ્રેસમાં (7), ચિત્તરંજન (7), મોટી (7), જવાબ (7), મુંબઈ (7), લાગુ (7), ૦૦૦ (6), માત્ર (6), ગયો (6), રજૂ (6), જોઈએ (6), ભગવતી (6), વખતે (6), સુધી (6), કરે (6), થયા (6), નહોતું (6), તરીકે (6), લોકોને (6), સામે (6), આવી (6), માર્ગ (6), ચાલુ (6), તમે (6), નહોતા (6), વલ્લભભાઈ (6), બંધ (6), લેજિસ્લેટિવ (6), ખેતી (6), like (5), રહ્યું (5), બારી (5), શોધો (5), uncategorized (5), રહ્યો (5), સમાચાર (5), પાટા (5), જવાનો (5), શું (5), યશપાલ (5), નીચે (5), દીધા (5), દીધું (5), કોંગ્રેસનું (5), દિલ્હી (5), આથી (5), જરૂર (5), પાછો (5), દિલ્હીમાં (5), કોંગ્રેસના (5), ક્રાન્તિકારીઓ (5), બની (5), લીધો (5), શકાય (5), જઈને (5), તેમ (5), કાર (5), બીજી (5), નવો (5), દાસ (5), આપવા (5), પ્રમાણે (5), મળ્યું (5), રસ્તો (5), પડશે (5), દરે (5), ચૂકવી (5), જપ્ત (5), સત્યાગ્રહ (5), પગલાં (5), પત્ર (5), ગવર્નરે (5), શરતો (5), ફોજદારી (5), this (4), other (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), webgurjari (4), વેબગુર્જરી (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), જવા (4), મંજૂર (4), બનાવી (4), પાઇલૉટ (4), એંજિન (4), આવ્યું (4), હશે (4), આગળ (4), સ્વીકારી (4), લીધું (4), તાર (4), દૂર (4), આઝાદ (4), અધિવેશન (4), ચરણ (4), ગાંધીજીને (4), કરશે (4), ટેકો (4), વચ્ચે (4), છીએ (4), નેતા (4), સખત (4), દિવસ (4), અહીં (4), આવ્યા (4), સલાહ (4), બન્ને (4), પડી (4), આખી (4), કર્યા (4), ઊભા (4), એવી (4), બધા (4), તરત (4), લીધા (4), ભાગ (4), સંઘર્ષનો (4), ૧૯૧૬થી (4), ૧૯૩૫ (4), બાબતમાં (4), વિરોધ (4), ખેંચી (4), પાર્ટીના (4), ફેરવાદીઓ (4), નેતાઓ (4), મોતીલાલે (4), હું (4), બહારના (4), કાયદો (4), અસહકાર (4), પોતાનો (4), બહાર (4), સરકારના (4), એમનો (4), બહિષ્કાર (4), સ્થિતિ (4), લખ્યું (4), જમીનો (4), આના (4), સમિતિ (4), રિપોર્ટ (4), કરવાનું (4), આવ્યો (4), પડે (4), મહેસૂલની (4), સરકારની (4), અધિકારી (4), માગણી (4), કારણ (4), માગતા (4), સભ્યો (4), વલ્લભભાઈને (4), વલ્લભભાઈની (4), હેઠળ (4), એકર (4), wordpress (3), com (3), નામ (3), પસંદ (3), નવી (3), સંદર્ભઃ (3), ઉડાવી (3), નિષ્ફળ (3), નહોતો (3), લાઇટ (3), નીકળી (3), યશપાલે (3), કરવો (3), રાતે (3), બૅટરી (3), અમુક (3), માનવા (3), પ્રકરણ (3), ભાગી (3), તૈયારી (3), ભગત (3), સિંઘ (3), પાડી (3), કરવામાં (3), થશે (3), જાહેરાત (3), જોઈ (3), શંકા (3), પસાર (3), થતી (3), જગ્યાએ (3), કરવાનો (3), ચાલે (3), બહુ (3), ક્યાંક (3), રાજગુરુ (3), શિવ (3), બાકી (3), ઘટના (3), સંતોષ (3), જવું (3), પાછા (3), પોતાનું (3), ઍસેમ્બ્લીના (3), leave (3), comment (3), 000 (3), પાછું (3), છતાં (3), મતભેદો (3), ખાસ (3), અહિંસા (3), તરફ (3), એનો (3), બંગાળમાં (3), કાયદા (3), મળી (3), અમે (3), મૂળ (3), રાખવાનું (3), જાહેર (3), પોતાના (3), રહી (3), રોકી (3), પ્રાંતની (3), દેતા (3), કહેતા (3), પટેલ (3), વગેરે (3), ફેરવાદી (3), એણે (3), બારડોલીના (3), આપણે (3), એટલું (3), આપ્યું (3), બાજુ (3), દીધી (3), વેચી (3), શકતા (3), છું (3), કાઉંસિલના (3), જમીનમાલિકો (3), જમીનમાલિકોને (3), વલ્લભભાઈએ (3), વધારો (3), સરદારે (3), મદદ (3), સરકારી (3), સત્યાગ્રહીઓ (3), કર્યાં (3), આકારણી (3), લડત (3), ખેડૂતો (3), મહેતા (3), રૅવેન્યુ (3), સરકારનો (3), જુલાઈએ (3), મુનશી (3), ધરપકડ (3), ચાલશે (3), ગવર્નરને (3), site (2), required (2), ટિપ્પણી (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 246 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), સંદેશ (2), ટીકા (2), વાઇસરૉયના (2), બચી (2), વાઇસરૉયને (2), ફેલાઈ (2), દેવાનું (2), ક્રાન્તિકારીઓએ (2), એવો (2), આવવાની (2), બટન (2), વિસ્ફોટ (2), અવાજ (2), કાં (2), યશપાલને (2), સમજાયું (2), ગોઠવીને (2), સાથી (2), એનું (2), પહોંચે (2), ગણેશ (2), શંકર (2), ૧૯૨૮માં (2), કોંગ્રેસે (2), પોતાની (2), પૂરી (2), વલણ (2), જાણવા (2), ૨૩મીએ (2), મળવાના (2), લઈને (2), થવાના (2), વાઇસરૉયે (2), દેવાની (2), ખરેખર (2), કોંગ્રેસને (2), લગભગ (2), મહિના (2), ત્રીજા (2), પાછળ (2), ગોઠવી (2), સાથીઓ (2), એકઠા (2), કેમ (2), તેની (2), મળવા (2), સશસ્ત્ર (2), વિદ્યાર્થીજીએ (2), નારાજ (2), ઑક્ટોબરે (2), આવીને (2), બ્રિટન (2), જશે (2), કાઢી (2), લેવા (2), થોડા (2), ગોઠવાઈ (2), જેથી (2), આટલું (2), દાટી (2), શક્ય (2), વળી (2), દેવા (2), થવાની (2), વ્યવસ્થા (2), લેખરામ (2), ચાલ્યા (2), કંઈક (2), ગલીએ (2), ફરીને (2), આવતી (2), પ્રયાસ (2), ઍસેમ્બ્લી (2), કાંડ (2), hsraના (2), મુખ્ય (2), સૂત્રધાર (2), સભ્યોને (2), બીજે (2), કરવી (2), જ્યાં (2), પોતાને (2), રહેતા (2), બચાવ (2), બીજો (2), રાજગુરુએ (2), ઈશારો (2), પોતે (2), સ્ત્રીઓ (2), સમારંભમાં (2), પહોંચ્યો (2), રીતે (2), વાતનો (2), એનાં (2), ફેંકવાના (2), હાથમાં (2), શકે (2), નિશાન (2), સવાલ (2), હાથ (2), રહેવાની (2), હુકમ (2), લડતાં (2), બલિદાન (2), બટુકેશ્વર (2), કરવું (2), સભ્યોએ (2), હાજર (2), રહેશે (2), લેવાયો (2), માહિતી (2), પ્રકરણઃ (2), motilal (2), nanda (2), નીતિ (2), થવા (2), અસહકારના (2), આંદોલનની (2), ચૌરીચૌરાની (2), જતાં (2), સમાધાન (2), ગાંધીજીની (2), સહકાર (2), આપવો (2), ભાષામાં (2), બળવાન (2), હિંસા (2), હદે (2), સંમત (2), ગૃહમાં (2), એવા (2), મંજૂરી (2), જતી (2), પાર્ટીની (2), ડોમિનિયન (2), સૂચવ્યો (2), મળે (2), મતે (2), જિન્ના (2), પંડિત (2), પાર્ટીએ (2), પહેલા (2), શરૂઆત (2), બન્નેનો (2), પ્રાંતમાં (2), સ્પષ્ટ (2), પ્રાંત (2), આસામમાં (2), બન્યા (2), ધારાસભામાં (2), ચાલતું (2), અબૂલ (2), કલામ (2), કારણો (2), જરૂરી (2), ગયામાં (2), દેશબંધુ (2), મૂકવા (2), ફરીથી (2), સંમેલન (2), ગાંધીજીનો (2), જાહેરમાં (2), ધારાસભાનો (2), કેટલાક (2), ફેરફાર (2), changers (2), વલણો (2), હતાં (2), રાખ્યું (2), જાતની (2), મોકલ્યો (2), હજી (2), પ્રજાકીય (2), ચૌરીચૌરા (2), પેજ (2), બારડોલીની (2), જૂને (2), બોમ્બે (2), દેસાઈ (2), રાજીનામાં (2), દીધાં (2), જયરામદાસ (2), રાજીનામું (2), મોકલી (2), બારડોલીમાં (2), પટેલો (2), માણસો (2), ખેતરે (2), સંખ્યામાં (2), કહેશે (2), અમને (2), સ્થાનિકના (2), ચૂકવણી (2), ગણાશે (2), મુદ્દો (2), કમિટીએ (2), સત્યાગ્રહને (2), પ્રમુખપદે (2), સૂરત (2), ૧૨મી (2), આખા (2), દેશમાં (2), જાતે (2), કોશિશ (2), સરદાર (2), વાણિયા (2), નોટિસો (2), આપ્યાં (2), રહેવું (2), કેટલાંય (2), લોકોએ (2), જોયું (2), ગામોને (2), આવકના (2), વર્ગમાં (2), સત્યાગ્રહીઓની (2), માંગ (2), દમનનો (2), ગામના (2), સમજાવ્યા (2), નોટિસ (2), વાણિયાઓ (2), તાળાં (2), જાઓ (2), રકમ (2), વસૂલ (2), ઘરે (2), માટેના (2), દમનનાં (2), સવાયું (2), ચૂકવે (2), સ્વતંત્ર (2), વતી (2), માણસોની (2), બારડોલીનો (2), વાંધો (2), પત્રનો (2), રેવેન્યુ (2), કોડ (2), સત્યાગ્રહની (2), રહેતી (2), જૂના (2), રાખવા (2), ખેડૂતોએ (2), આમાં (2), કાઉંસિલમાં (2), mlc (2), દાદુભાઈ (2), શરત (2), અધિકારીએ (2), વસ્તી (2), હજાર (2), બારડોલીનું (2), ઇંડિયા (2), મારફતે (2), માની (2), ન્યાય (2), અંતિમ (2), અહં (2), મહેસૂલના (2), છઠ્ઠી (2), સરદારને (2), સત્યાગ્રહીઓએ (2), કહી (2), ૨૩મી (2), મૂકી (2), શિમલામાં (2), આગેવાની (2), વાજબી (2), વિચાર (2), કેન્દ્ર (2), હોમ (2), સમાધાનની (2), હુકમો (2), વાતચીત (2), મુંબઈના (2), લેવાનું (2), માલિકોને (2), design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, દ્વારા, પોસ્ટનો, મેળવો, सिंहावलोकन, भाग, यशपाल, विप्लव, प्रकाशन, 1955, કોંગ્રેસની, બેઠક, શરૂઆતમાં, કૃત્યની, આનંદ, વ્યક્ત, શુભેચ્છા, આપવાનો, મહામુશ્કેલીએ, પાસ, ૧૭૧૩, સભ્યોમાં, ૮૧ની, બહુમતીથી, ટ્રેનને, સાહસ, કદાચ, ટ્રેનના, એંજિનને, શક્તિશાળી, શકાયો, સર્ચ, વિના, પંદરેક, મિનિટે, એમાંય, અવાજને, ભરોસે, દબાવવાનું, દબાવ્યું, આશા, એંજિનની, પરથી, ખડી, સંભળાશે, કશું, સાંગોપાંગ, અંતે, ભગવતીએ, માન્યા, દબાવ્યા, આવવાનું, જોડી, ભાગરામને, સમજાવી, આવશે, ગાડી, પૉઇંટ, ઇશારો, વિદ્યાર્થીની, માગનીઓ, વર્ષની, મહેતલ, ૧૯૨૯માં, લાહોરમાં, ૨૪મીથી, મળવાનું, વાઇસરૉયનું, લાહોર, રવાના, બોંબનું, ટાળી, દેવું, દલીલ, વચન, પાળ્યું, બોલાવીને, અપમાન, ઉડાડી, માગતી, પરના, હુમલાથી, જોશભેર, આપશે, ડિસેમ્બરના, અઠવાડિયામાં, વાઇસરૉયનો, કોલ્હાપુર, કાર્યક્ર્મ, આવવાનો, કમર, કસી, નિઝામુદ્દીન, સ્ટેશનો, પુરાના, કિલ્લાની, સહિત, ઘણા, ફૂટ્યા, છૂટવું, કાનપુર, વિદ્યાર્થીને, કાકોરી, કાંડના, પ્રકરણમાં, વાંચી, સંપર્ક, પ્રતાપ, તંત્રી, ભગવતીને, ચોખ્ખી, સાર, ચંદ્રશેખર, ૨૪મી, કૉલોનીઓ, બનાવેલી, નીતિઓની, બ્રિટનમાં, ઉહાપોહ, લીધુ, પડ્યા, મળવાની, બધું, વિચાર્યા, લાગ્યું, માણસની, લાહોરથી, ઇન્દ્રપાલને, બોલાવી, બાવાના, વેશે, સલામતીવાળા, પિત્તળના, લોટામાં, બનાવેલા, આવવાના, છાપામાં, વાંચીને, ટ્રેનો, ઘણી, ગોઠવવાનું, લાઇન, ચોકીપહેરો, જબ્બરદસ્ત, વેરાન, દબાવી, જમીનમાં, છેડા, જોડાયેલા, છુપાઈ, ફોડે, ચરણે, રોહતકમાં, લેખરામને, છુપાવા, વૈદ્ય, દેખાવ, રહેતો, જેમ, બીજાં, વસાણાં, બનાવતો, મસાલો, કોઈને, નોકર, પોલીસને, ક્યાં, ઍસિડની, ગંધ, સાંજે, બધો, સરંજામ, નીકળ્યા, જીવલેણ, હિન્દી, સાહિત્યકાર, ઇન્દ્રપાલ, બનાવવાની, પાકી, રીત, કાશ્મીરમાં, શ્રીનગર, શીખી, યોજના, યશપાલની, સંગઠનમાં, કહ્યા, વગર, વોહરાને, શકાશે, શિમલાથી, દઈશું, ભગવતીભાઈએ, યોજનાને, ઉત્સાહથી, વધાવી, સમજદાર, દિલ્હીને, બદલે, પોલિસ, ઑફિસરના, સંબંધી, ઓળખાવીને, વિશ્વાસ, બેસે, નેતાઓની, પોલીસનો, દેખાયા, જોતા, તાજના, નિશાનવાળી, નજીક, જયદેવને, કારમાં, પુરુષોમાં, ડ્રાઇવર, ત્રણ, ખબર, માછલી, પકડવા, ત્યાંથી, જુદા, રસ્તે, દબાઈ, નિરાશ, નિર્દોષોને, માર્યા, ફેંકવાનો, હેતુ, સામ્રાજ્યવાદી, સત્તાના, પ્રતિનિધિ, કુટુંબીઓ, મોટરથી, નીકળે, તાજનું, મુદ્રા, ચિહ્ન, ઓળખવાનું, મુશ્કેલ, જયદેવે, એકબીજાથી, વીસેક, મીટર, ચૂકી, ફેંકી, જગ્યા, બબ્બે, ખાલી, ભરેલી, પિસ્તોલો, બોંબથી, પિસ્તોલ, હુમલા, સલામતી, ટુકડીઓ, જોડીને, બેસી, બન્નેએ, લડવાનું, જીવતા, આપે, એમનાથી, જલદી, નજરે, ચડી, રાજગુરુના, ઈશારા, દત્તે, ફેંક્યા, સાથીઓમાં, જાતનો, અજંપો, થતું, ભાવના, ગોઠવાયેલા, ક્રાન્તિકારીઓમાં, અકળામણ, એવામાં, હોળી, સબબ, સેંટ્રલ, ભોજન, સમારંભ, ગોઠવ્યો, વર્મા, જયદેવ, કપૂરને, સોંપાયું, મેળવીને, abridged, version, the, nehrus, lawaharlal, published, kind, permission, george, allen, unwin, ltd, london, builders, modern, nehru, publication, division, august, 1964, લાંબું, ટકી, અસહકારની, પક્ષમાં, લાગ્યો, જવાબદાર, જન્મ, ખુલ્લા, માર્ગે, સમેટાઈ, તૈયારીમાં, એવું, થવાનું, ભૂલી, બચાવવાના, પ્રયાસમાં, જવાબદારીનાં, પદો, સોંપતા, રહેવા, માંડ્યા, ૧૯૨૫માં, બાબુનું, અચાનક, અવસાન, પાર્ટીનું, હીર, હણાઈ, એકલા, કરવ્યું, હોવા, સ્વરાજીઓ, ધરખમ, ખાઈ, ગાંધીજીનું, માનવું, હિંસાનું, રૂપ, કહો, તેવી, મેં, જોહુકમીનું, વર્તન, આપીશ, માણસ, નબળાને, દબાવતો, માણસને, મારીશ, મારું, ગણાય, કાર્યકરે, જેટલી, ઇચ્છે, તેટલી, ગોપીનાથ, શહાએ, અંગ્રેજ, અધિકાઅરીની, હત્યા, તેને, વખોડતો, પ્રવેશ, નિર્ણયોની, ઉપરવટ, અધિકાર, કાયદાઓને, સભ્યે, ભારતને, સ્ટેટસ, શાહી, પંચ, નીમવાનો, સુધારો, સ્ટેટનું, બંધારણ, ભારતમાં, બને, બનાવે, સુધારાને, માલવીયના, સહકારથી, બન્યું, અસહકારી, તમને, ગરજ, અમારી, માનો, અમારા, હકો, અડીખમ, રહીને, કરીશું, મૅનિફેસ્ટો, પાડ્યો, અંગ, ગણાવી, સિદ્ધાંતનો, ઉલટું, ભાષણમાં, પુનરુચ્ચાર, કર્યોઃ, સારી, મદન, મોહન, માલવીય, મહંમદ, અલી, ઉત્તર, દક્ષિણ, નહેરુની, કુનેહને, કારણે, પાર્ટીને, મળ્યો, સત્રમાં, ઠરાવોને, મતદાનથી, નવેમ્બરમાં, ચૂંટણી, ૧૦૧માંથી, સીટો, જીત, મેળવી, પ્રાંતોમાં, મધ્ય, બહુમતી, સૌથી, મોટો, પક્ષ, યુક્ત, નંબરની, પંજાબ, તદ્દન, કેન્દ્રીય, બાબુ, બંગાળ, સ્વરજ, વિઠ્ઠલભાઈએ, સ્પીકરનું, સંભાળ્યું, નિયમોના, આધારે, ઈંચ, આઘીપાછી, આંખના, કણાની, માફક, ખૂંચતા, પ્રત્યે, વફાદારીનો, ઢંઢેરો, પીટતા, સામસામે, ઊગ્ર, જીભાજોડીમાં, ગુંચવાયેલા, એકાદ, વર્ષ, ૧૯૨૩ના, સપ્ટેમ્બરમાં, મૌલાના, આઝાદના, રાષ્ટ્રપતિપદે, વચલો, સૂચવ્યું, લોકોન, ધાર્મિક, અંતરાત્માનો, રોકતો, ૧૯૦૭ના, જહાલ, મવાળ, ભંગાણ, પડ્યું, આવું, રોકવાનું, પ્રેસીડન્ટને, ભારતીય, ભાષાઓમાં, રાષ્ટ્રપતિ, ૧૯૨૨માં, ફેરવાદીઓએ, જોરદાર, ૮૯૦, ૧૭૪૦, ઊડી, નહેરુને, સાચો, લાગતો, સજ્જડ, હાર, બોલાવ્યું, મોતીલાલના, અસીલ, ટિકારીના, મહારાજાના, મહેલમાં, સ્થાપના, ખિલાફત, મુદ્દા, ૧૯૨૦ના, કલકત્તા, અધિવેશનમાં, ભારે, દાસે, પરિણામે, કરેલો, બહિષ્કારનો, પાતળી, બહુમતીએ, બાબુએ, બંગાળના, કેળકર, વિઠ્ઠલભાઈ, વિરોધમાં, રહેલા, ફેરવાદીઓમાં, જવાહરલાલ, રાજેન્દ્ર, પ્રસાદ, રાજગોપાલાચારી, તેનાથી, ગુસ્સામાં, દેખાડવાની, પહેલ, ૧૯૨૨ના, જૂનમાં, લખનઉમાં, કાર્યક્રમના, મુદા, તીવ્ર, નેતાઓમાં, રીતસરની, તિરાડ, જવાબમાં, રાખવો, વ્યૂહમાં, ઇચ્છતા, જૂથને, pro, રાખવાના, સમર્થકોને, ઓળખવામાં, સંજોગોમાં, નવાં, ઉપસવા, લાગ્યાં, નિરાશા, ખિલાફતનું, રીડિંગે, પુત્રને, ગાંધીનો, રાજકારણી, તરીકેનો, પૂરો, બ્રિટનના, ગૃહ, મંત્રીને, ઠરાવો, લક્ષ્ય, ઘડીથી, વેરણ, છેરણ, કાર્યકરો, હતાશ, લખવાનું, કોંગ્રેસનાં, આંદોલનો, ક્રાન્તિકારીઓનાં, ઐતિહાસિક, બિંદુએ, ક્રાન્તિ, કથામાં, વિરામ, આપવાની, અત્યારે, યાદ, રાખીએ, દત્ત, જેલમાં, સજાઓ, દત્તની, પછીની, કરુણ, કહાણી, આવીએ, અનુસંધાન, ઑનલાઇન, વાંચવા, ઉપલબ્ધ, છેક, ઉપરના, બારમાં, books, ક્લિક, ખુલતાં, અંગ્રેજી, આલ્ફાબેટ, લેખકના, pyarelal, ટાઇપ, gandhiheritageportal, org, available, mahatma, gandhi, vol, salt, satyagraha, watershed, sushila, nayar, કથા, પછીના, અંકમાં, પાંચમી, કાઉંસિલમાંથી, નરીમાન, ભૂલાભાઈ, નારણદાસ, બેચરે, દોલતરામે, તલાટીઓએ, નોકરીને, લાત, પારસી, મહિલા, આગેવાન, મીઠુબેન, પિટીટ, દરબાર, ગોપાળદાસનાં, પત્ની, ભક્તિબેન, પુત્રી, મણીબેનને, વેચાયેલી, દેખાડે, ઝૂંપડાં, બાંધીને, ધામા, નાખો, તમારી, કોમના, જશો, આડે, હળને, અડાડતાં, ગોળીએ, અમારાં, હાડકાં, ખાતર, વાપરજો, વલ્લભભાઈના, શબ્દોમાં, પટાવાળા, પોલીસવાળા, કસાઈઓ, મોકલીને, સૂરતથી, ખાંધિયાઓએ, ખરીદી, પારસીઓને, ચેતવણી, ઊંચા, સમિતિનું, દૃઢતાથી, વર્તી, અનુભવું, લોકોની, તાકાત, સેવા, ગુજરાતના, સામૂહિક, ધરી, રાષ્ટ્રીય, મુંબઈમાં, વર્કિંગ, મહિનાની, ૨૭મીએ, દોલતરામના, જિલ્લા, દિન, મનાવવાની, અપીલ, અંગ્રેજભક્ત, રાયબહાદુર, હરિલાલ, દેસાઇએ, મધ્યસ્થી, બનવાની, નીમશે, પટેલે, તીખો, દમનની, માત્રા, વધવાના, અણસાર, જિલ્લાનો, કલેક્ટર, સ્વાગત, ખાતાનો, કર્મચારી, પાસેનાં, ગામોમાં, માગતો, વાહન, બીક, તોફાનીઓ, પાક, સળગાવી, દેશે, ગાયભેંસ, ઓઢવાપાથરવાનું, આટલાથીયે, હંફાવી, શકી, ધરપકડો, ૨૬મી, માર્ચે, વાલોડ, બાજીપુરા, તાપી, જિલ્લામાં, લેવાશે, દીધો, નહી, ભરીએ, અભિનંદન, ચેતવ્યા, મોટાં, ગામેગામ, પાનો, ચડાવતા, ગામોએ, સભાઓ, અડગ, પ્રતિજ્ઞાઓ, દમનથી, સમાધાનનો, ખોલ્યો, ઊંચી, મૂકવામાં, આવ્યાં, દરજ્જો, નીચો, ગામોના, અડધાથી, નીચા, દેવાયા, આખેઆખો, લાગી, છૂટો, દોર, મૂક્યો, પટેલોને, ભેગા, બજાવવા, જવાનું, પટેલોએ, માલ, જપ્તીમાં, ગામ, દૂબળાઓની, મજૂરી, દમન, જનતા, કડોદ, લડતમાં, જોડાયા, ખેતરમાં, ખેતમજૂરોએ, ગામમાં, નારાજી, જાતનું, દબાણ, ફોડવાનું, વાણિયાઓને, માણસોએ, મારીને, ભલે, કોઈક, પૈસા, ભૂલતા, જજો, રક્મ, વસૂલ્, ગુસ્સે, ભરાયા, ખુલાસો, પૂછ્યો, માફી, મંગાવી, ફંડ, જપ્તીઓ, જેણે, ચૂકવ્યું, તેમના, કર્મચારીઓ, લટકતાં, જોવા, કૅમ્પોમાં, તાલીમ, પામેલા, સ્વયંસેવકો, હિલચાલ, નજર, રાખતા, જપ્તીવાળા, લાગતાવળગતાને, જાણ, ઘરબાર, જતા, ૧૫મી, ફેબ્રુઆરીથી, હિન્દુસ્તાનની, જ્ઞાતિ, વ્યવસ્થાના, ગુણદોષ, સમજીને, ભીરુ, મનાય, દિવસમાં, ચોથા, ભાગની, દંડ, ધમકી, વાણિયાઓએ, મૂંછ, નીચી, કમિશનરના, રિપોર્ટોને, રદબાતલ, ઠરાવ્યા, આધાર, તર્કહીન, ટ્રાઇબ્યુનલની, રચના, મુદ્દાની, વિચારણા, કરાવવાની, દેશના, કોઈપણ, ભાગનો, હોઉં, ખેડૂતોના, આમંત્રણથી, ગવર્નર, બોલો, બનેલી, આની, છેવટે, સરદારના, ૬ઠ્ઠી, ફેબ્રુઆરીના, ૧૭મી, તારીખે, ઘટાડવાની, ઘસીને, ધમકીયે, ચડવણીથી, લૅન્ડ, મુજબનાં, લેશે, સત્યાગ્રહીઓને, કૅમ્પો, ચલાવ્યા, લાંબો, રોજેરોજની, જુગતરામ, દવેને, પ્રચાર, ઑફિસ, ચલાવવાની, જવાબદારી, સોંપી, મણીલાલ, કોઠારીને, ફંડફાળો, ઉઘરાવવાનું, હિસાબો, સોંપ્યું, અબ્બાસ, તૈયબજી, ઈમામ, બાવઝીર, શાહ, મુસ્લિમ, સત્યાગ્રહમાં, સામેલ, ગામડાંની, તળપદી, બોલતા, સીધી, હૈયા, સોંસરવી, ઊતરી, સભાઓમાં, સ્ત્રીઓની, હાજરી, વલ્લભભાઈનો, પડ્યો, બોલ, ઝીલવા, તત્પર, ૪થી, સભામાં, લડતની, ભરશે, લખ્યો, ચુકવવા, ચુકવવાનું, પૈસો, ચુકવવો, ધાં, નાખી, પડવા, ભીમભાઈ, નાયક, દીક્ષિત, અરજીઓ, ધ્યાન, કલ્યાણજી, કુંવરજી, ભાઈઓ, કરની, ચલાવવી, ભોગ, જુલાઈ, ૧૯૨૭માં, સ્વીકાર્યા, જાહેરનામું, પાડ્યું, કરનારાઓ, સ્વીકારવા, ૨૭મી, સપ્ટેમ્બરે, દેસાઈના, એલાન, તલાટીઓને, વસૂલાત, દેવાનો, કાયમી, જમાબંધી, રૈયતવારી, પદ્ધતિ, ત્રીસ, વર્ષે, નવેસરથી, કરાતું, ૧૯૨૬માં, મહેસૂલી, દરો, ઉંચી, મૂકીને, એમનું, દોઢગણું, ટાપ્ટી, વેલી, વધી, છેઃ, ખેતીમાં, વેતન, બમણું, ૧૮૯૬માં, ખેતપેદાશોનું, મૂલ્ય, ૧૯૨૪માં, જેટલું, વધ્યું, સૂરતના, તાલુકામાં, ૦૦૦ની, વસ્તીમાં, અનાવિલ, બ્રાહ્મણો, વાણિયાઓનું, વર્ચસ્વ, કાળીપરજ, આદિવાસીઓ, એટલી, રાનીપરજ, ત્રીસેક, દૂબળા, વેઠમજૂરો, જિંદગી, માલિક, બંધાયેલા, ૧૯૨૧માં, ગાજતું, મોકૂફ, રાખી, દેતાં, શાંત, સ્વરાજીઓની, હંફાવવાની, આંદોલનોમાં, માનનારો, વર્ગ, જોરમાં, અસમંજસમાં, પત્તું, ખેલીને, સનસનાટી, ફેલાવી, અંત, સારો, સારું, માં, યંગ, અભિનંદનના, ઢગલાબંધ, ઇંક્વાયરી, ખુલ્લી, વકીલ, કેસ, રજૂકરી, ચુકવનારા, મતભેદ, અધિકારીનો, સંતોષાયા, અધિકારીની, દરોની, ઘટતું, ઑગસ્ટે, આપેલી, ભરી, મુદત, સેક્રેટરીને, સાચી, સૂચવેલી, બધાએ, લખે, સહી, બંધનકર્તા, ચિંતા, બાપુ, મહાદેવભાઈની, મહાદેવભાઈએ, બેવકૂફીભર્યો, કાઉંસિલ, સંતોષવા, એમાંથી, નીકળતો, ખુશી, શકીએ, મૂકેલી, પ્રયત્ન, પહેલાંની, દરખાસ્તો, સાથેની, વાતચીતથી, કિન્નાખોરીથી, કરેલી, કાર્યવાહીની, તપાસની, પડતી, વગેરેની, છાપ, કાઢવા, આતુર, ફાઇનૅન્સ, મેમ્બર, ચૂનીલાલ, લખવા, મુસદ્દો, વિજય, હસ્તક, લેવી, લેનારની, કાર્યવાહી, સમજાતું, નિર્ણયને, સંસ્થા, માગે, તેના, કરતાં, જુદું, તરફેણમાં, માટેની, નોટમાં, ડિપાર્ટમેન્ટના, સેક્રેટરીએ, ઑગસ્ટ, સુધીમાં, સ્વીકારવાની, સંકેત, મળતાં, મિલિટરીને, સુધીની, મિનિસ્ટ્રીનો, દર્શાવે, આંદોલનનો, દોરીસંચાર, કરનાર, સંગઠન, વિચારતી, વિચારી, સમસ્યા, શક્યતા, વહોરી, અસરો, શકતી, દરખાસ્ત, આઘું, કરાય, જિલ્લાઓમાં, કેકોઈ, બિનસરકારી, સંસ્થાના, નામદાર, સમ્રાટના, લંડનમાં, મંત્રીએ, ૧૮મી, જુલાઈએસત્યાગ્રહીઓને, કરવાઅનું, આમંત્રણ, સભ્યોનું, ડેલિગેશન, ગમી, મૂકીઃ, સત્યાગ્રહી, કેદીઓને, છોડી, કરાયેલી, પાછી, આપો, ઢોરઢાંખર, સંપત્તિ, ખરેખરી, બજાર, કિંમત, ચૂકવો, નોકરીમાંથી, આપનારાને, નોકરીમાં, તટસ્થ, ન્યાયપૂર્ણ, વકીલો, કક્ષાની, મળીને, પહેલી, હોવી, સુધારેલા, નીમવી, સરકારનું, નિયંત્રણ, સખ્તાઈ, ફાવી, નેતાગીરી, ચાલતા, ગેરકાયદેસરની, પ્રવૃત્તિ, ગણાવવાનો, આટે, હિંદ, ૧૩મી, પરવાનગી, શિમલા, બોલાવ્યો, દિવસની, ચર્ચાઓ, તેનો, નિષ્કર્ષ, નીકળ્યો, બિન, કબજો, જેમાંથી, ૬૦૦, દેવાઈ, કરનારા, જમીનમાલિકોએ, ભર્યું, કેસોમાં, તેમાંથી, ટાંચમાં, લેવાઈ, ખેતીનું, પાકની, માલિકી, હોવાનું, દેવામાં, દેવાયેલી, બાકીની, લેવાનો, ઉપરાંત, આંદોલનને, કચડી, ૧૯૦૮માં, સુધારાયેલા, વેતરણ, સોવિયેત, શાસન, સ્થાપવાની, સપ્રુ, નેતાઓએ, નિવેદનો, અંગ્રેજોને, વફાદાર, જેવાં, છાપાંઓએ, ખેડૂતોની, તરફેણ, ખબરપત્રીને, ટાઇમ્સ, પાયોનિયર, સ્ટેટ્સમૅન, કનૈયાલાલ, માણેકલાલ, સભ્ય, મુલાકાત, બગડે, સંભાળી, મુનશીએ, કમિટી, ૧૨૬, સાક્ષીઓની, જુબાની, નોંધી, આંખો, થયેલી, જપ્તીઓનાં, ઉદાહરણો, એકઠાં, કાયદામાં, કુંજરુ, વઝે, અમૃતલાલ, ઠક્કર, ઠક્કરબાપા, ટીમ, નીમવાની, માગણીને, ઠરાવી


Text of the page (random words):
રી કડોદ ગામના વાણિયાઓ પાસે મોટી જમીન હતી એમણે તો પહેલાં જ નવા દરે મહેસૂલ ચૂકવી દીધું હતું એ લડતમાં જોડાયા નહોતા એમના ખેતરમાં કામ કરતા ખેતમજૂરોએ એમનો બહિષ્કાર કર્યો અને ગામમાં એમના ખેતરે કોઈ કામ ન કરે એવો નિર્ણય લીધો જો કે ગાંધીજીને આ સમાચાર મળ્યા ત્યારે એમણે નારાજી જાહેર કરી કે આ જાતનું દબાણ હિંસા જ છે પણ સરકારે દમનનો છૂટો દોર મૂક્યો હતો એટલે સરદારે ગામના પટેલોને ભેગા કર્યા અને સરકારને મદદ ન કરવા સમજાવ્યા પટેલો તૈયાર થઈ ગયા હવે સરકારી નોટિસ બજાવવા જવાનું પટેલોએ બંધ કરી દીધું માલ જપ્તીમાં આવ્યો હોય પણ એને ગામ બહાર લઈ જવા માટે દૂબળાઓની જરૂર પડે એ મજૂરી કરવાની ના પાડી દેતા દમન સામે આખી જનતા એક થઈ ગઈ હતી સરકારે જોયું કે દમનથી કામ ચાલે તેમ નથી એટલે સમાધાનનો રસ્તો પણ ખોલ્યો જે ગામોને ઊંચી આવકના વર્ગમાં મૂકવામાં આવ્યાં હતાં એમનો દરજ્જો પાછો નીચો કરવામાં આવ્યો કેટલાંય ગામોના દર અડધાથી પણ વધારે નીચા કરી દેવાયા આમ છતાં સત્યાગ્રહીઓની માંગ આખેઆખો વધારો રદ કરવાની જ રહી હવે વધારે ને વધારે લોકોને નોટિસો મળવા લાગી ૨૬મી માર્ચે વાલોડ અને બાજીપુરા હવે તાપી જિલ્લામાં ના વાણિયા જમીનમાલિકોને નોટિસો મળી કે ૧૨મી એપ્રિલ સુધી જો મહેસૂલ નહીં ચૂકવી દે તો એમની જમીનો જપ્ત કરી લેવાશે એમણે જવાબ આપી દીધો કે જે કરવું હોય તે કરો મહેસૂલ નહી ભરીએ વલ્લભભાઈએ એમને અભિનંદન આપ્યાં અને લોકોને ચેતવ્યા કે હજી મોટાં બલિદાન આપવા માટે એમણે તૈયાર રહેવું પડશે એ ગામેગામ ફરીને લોકોને પાનો ચડાવતા કેટલાંય ગામોએ સભાઓ થઈ તેમાં લોકોએ અડગ રહેવાની પ્રતિજ્ઞાઓ લીધી બીજી બાજુ હવે દમનની માત્રા વધવાના અણસાર હતા જિલ્લાનો કલેક્ટર બારડોલી ગયો તો ત્યાં એનું સ્વાગત કરવા ખાતાનો કોઈ કર્મચારી હાજર ન રહ્યો એ પાસેનાં ગામોમાં પણ જવા માગતો હતો પણ એને લઈ જવા માટે કોઈ વાહન આપવા તૈયાર નહોતું એણે રિપોર્ટ આપ્યો કે જમીનમાલિકો મહેસૂલ આપવા તૈયાર છે પણ એમને બીક છે કે પછી તોફાનીઓ એમનો પાક સળગાવી દેશે સરકારે હવે ગાયભેંસ ઓઢવાપાથરવાનું જે હાથમાં આવ્યું તે જપ્ત કરવાનું શરૂ કરી દીધું આટલાથીયે સરકાર લોકોને હંફાવી ન શકી એટલે ધરપકડો શરૂ થઈ આના પછી લેજિસ્લેટિવ કાઉંસિલના ગુજરાતના નવ સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધાં બારડોલી હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયું હતું મુંબઈમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ બારડોલી સત્યાગ્રહને ટેકો આપ્યો મે મહિનાની ૨૭મીએ જયરામદાસ દોલતરામના પ્રમુખપદે સૂરત જિલ્લા સંમેલન મળ્યું તેમાં ૧૨મી જૂને આખા દેશમાં બારડોલી દિન મનાવવાની અપીલ કરવામાં આવી તે પછી એક અંગ્રેજભક્ત રાયબહાદુર હરિલાલ દેસાઇએ જાતે જ મધ્યસ્થી બનવાની કોશિશ કરી એમણે કહ્યું કે લોકો નવા દરે મહેસૂલ ચૂકવી દે તે પછી સરકાર તપાસ સમિતિ નીમશે સરદાર પટેલે એમને તીખો જવાબ આપ્યો ઊંચા દરે ચૂકવણી કરી દીધા પછી તપાસ સમિતિનું કામ શું તમે દૃઢતાથી વર્તી ન શકતા હો અને હું જે અનુભવું છું તે લોકોની તાકાત જોઈ ન શકતા હો તો કંઈ ન કરો એ જ મોટી સેવા ગણાશે સરકારે વલ્લભભાઈના શબ્દોમાં કેટલાક પટાવાળા પોલીસવાળા અને કસાઈઓ ને મોકલીને સૂરતથી સરકારે જમીનો વેચી છે અને આ ખાંધિયાઓએ ખરીદી છે સ્થાનિકના પારસીઓને પણ એમણે ચેતવણી આપી કે તમારી જ કોમના માણસો તમે ખેતરે જશો ત્યારે મોટી સંખ્યામાં આડે ઊભા હશે અને કહેશે કે હળને હાથ અડાડતાં પહેલાં અમને ગોળીએ દઈ દો અને અમારાં હાડકાં ખાતર તરીકે વાપરજો એમણે પારસી મહિલા આગેવાન મીઠુબેન પિટીટ દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબેન અને પુત્રી મણીબેનને કહ્યું કે સરકાર જે જમીન વેચાયેલી દેખાડે છે ત્યાં જઈને ઝૂંપડાં બાંધીને ધામા નાખો પાંચમી જૂને બોમ્બે લેજિસ્લેટિવ કાઉંસિલમાંથી નરીમાન ભૂલાભાઈ દેસાઈ અને નારણદાસ બેચરે રાજીનામાં આપી દીધાં બે દિવસ પછી જયરામદાસ દોલતરામે પણ પોતાનું રાજીનામું મોકલી આપ્યું આ બાજુ બારડોલીમાં ૬૩ પટેલો અને ૧૧ તલાટીઓએ નોકરીને લાત મારી દીધી 000 બારડોલીની કથા હવે પછીના અંકમાં ચાલુ રહેશે 000 સંદર્ભઃ mahatma gandhi vol vi salt satyagraha watershed by sushila nayar available on gandhiheritageportal org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં other books પર ક્લિક કરો તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal ટાઇપ કરો like loading author dipak dholakia posted on 20 02 2020 17 02 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 36 india slavery and struggle for freedom part 3 chapter 35 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણઃ 3૫ ચૌરીચૌરા પછી કોંગ્રેસ હજી ક્રાન્તિકારીઓ વિશે લખવાનું છે પરંતુ તે વખતે કોંગ્રેસમાં શું ચાલતું હતું તે જાણવા માટે આપણે પાછળ જવું પડશે આગળ જતાં કોંગ્રેસનાં પ્રજાકીય આંદોલનો અને સશસ્ત્ર ક્રાન્તિકારીઓનાં વલણો એક ઐતિહાસિક બિંદુએ એક થઈ જાય છે કે ક્રાન્તિ કથામાં વિરામ આપવાની જરૂર છે અત્યારે તો આપણે એટલું યાદ રાખીએ કે ઍસેમ્બ્લી બોંબ કાંડ પછી ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત જેલમાં છે અને એમને સજાઓ થઈ ગઈ છે દત્તની આઝાદી પછીની કરુણ કહાણી પણ આપણે જોઈ લીધી છે ક્રાન્તિકારીઓ પાસે પાછા આવીએ ત્યારે આટલું અનુસંધાન જરૂરી છે ચૌરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન બંધ રાખ્યું કોંગ્રેસમાં પણ એક જાતની નિરાશા ફેલાઈ ગઈ હતી ખિલાફતનું આંદોલન પણ એની સાથે બંધ થઈ ગયું હતું સ્થિતિ એવી હતી કે વાઇસરૉય રીડિંગે પોતાના પુત્રને લખ્યું કે ગાંધીનો રાજકારણી તરીકેનો માર્ગ અહીં પૂરો થાય છે એણે બ્રિટનના ગૃહ મંત્રીને તાર મોકલ્યો તેમાં પણ કહ્યું કે બારડોલીના ઠરાવો પછી કોંગ્રેસ કોઈ સ્પષ્ટ લક્ષ્ય નહોતું એ જ ઘડીથી એની વેરણ છેરણ થવાની શરૂઆત થઈ ગઈ હતી કાર્યકરો હતાશ થઈ ગયા હતા આ સંજોગોમાં કોંગ્રેસમાં નવાં વલણો ઉપસવા લાગ્યાં હતાં મોતીલાલ નહેરુ ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું તેનાથી બહુ ગુસ્સામાં હતા પણ એમણે જાહેરમાં ગાંધીજીનો બચાવ જ કર્યો એમણે જ કોંગ્રેસમાં નવો રસ્તો દેખાડવાની પહેલ કરી ૧૯૨૨ના જૂનમાં લખનઉમાં કોંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં અસહકાર કાર્યક્રમના એક મુદા પર તીવ્ર મતભેદો બહાર આવ્યા એ હતો ધારાસભાનો બહિષ્કાર કોંગ્રેસના નેતાઓમાં એમાં રીતસરની તિરાડ પડી ગઈ કેટલાક નેતાઓ કહેતા હતા કે અસહકાર તો ઍસેમ્બ્લીમાં જઈને પણ કરી શકાય પણ એના જવાબમાં અમુક નેતાઓ કહેતા હતા કે ધારાસભાનો બહિષ્કાર ચાલુ રાખવો જોઈએ કોંગ્રેસના વ્યૂહમાં ફેરફાર ઇચ્છતા જૂથને ફેરવાદી pro changers અને બહિષ્કાર ચાલુ રાખવાના સમર્થકોને ના ફેરવાદી no changers તરીકે ઓળખવામાં આવે છે બંગાળના નેતા દેશબંધુ ચિત્તરંજન દાસ મોતીલાલ નહેરુ એન સી કેળકર વિઠ્ઠલભાઈ પટેલ વગેરે નેતાઓ ફેરવાદી હતા અને એમના વિરોધમાં ઊભા રહેલા ના ફેરવાદીઓમાં જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ રાજગોપાલાચારી અબૂલ કલામ આઝાદ વગેરે હતા આ મુદ્દા પર ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં જ ભારે મતભેદો હતા અને ચિત્તરંજન દાસે ગાંધીજીનો સખત વિરોધ કર્યો હતો પરિણામે ગાંધીજીએ રજૂ કરેલો બહિષ્કારનો ઠરાવ પાતળી બહુમતીએ મંજૂર રહ્યો હતો ચિત્તરંજન બાબુએ બંગાળમાં સ્વરાજ પાર્ટી બનાવી લીધી હતી સ્વરાજ પાર્ટી ૧૯૨૨માં ગયામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં ફેરવાદીઓએ ધારાસભામાં જવાનો ઠરાવ રજૂ કર્યો પણ એનો જોરદાર વિરોધ થયો અને ૮૯૦ વિ ૧૭૪૦ મતે એમનો ઠરાવ ઊડી ગયો પરંતુ દેશબંધુ દાસ અને મોતીલાલ નહેરુને પોતાનો માર્ગ સાચો લાગતો હતો એટલે એ આવી સજ્જડ હાર પછી પણ વાત મૂકવા તૈયાર નહોતા એમણે ફરીથી ગયામાં જ સંમેલન બોલાવ્યું મોતીલાલના અસીલ ટિકારીના મહારાજાના મહેલમાં ફેરવાદીઓ એકઠા થયા અને કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પાર્ટી ની સ્થાપના કરી ફેરવાદીઓ અને ના ફેરવાદીઓ કોંગ્રેસ અને ગાંધીજી પ્રત્યે વફાદારીનો ઢંઢેરો તો પીટતા હતા પણ સામસામે ઊગ્ર જીભાજોડીમાં ગુંચવાયેલા રહેતા હતા એકાદ વર્ષ આમ ચાલતું રહ્યું તે પછી ૧૯૨૩ના સપ્ટેમ્બરમાં દિલ્હીમાં મૌલાના અબૂલ કલામ આઝાદના રાષ્ટ્રપતિપદે એ વખતે કોંગ્રેસ પ્રેસીડન્ટને ભારતીય ભાષાઓમાં રાષ્ટ્રપતિ કહેતા કોંગ્રેસનું ખાસ અધિવેશન મળ્યું તેમાં ગાંધીજીએ વચલો રસ્તો કાઢી આપ્યો એમણે સૂચવ્યું કે જે લોકોન ધાર્મિક કારણો કે અંતરાત્માનો અવાજ રોકતો ન હોય એ લોકો ઍસેમ્બ્લીમાં જાય કોંગ્રેસમાં ૧૯૦૭ના જહાલ મવાળ સંઘર્ષ પછી ભંગાણ પડ્યું હતું આવું ફરી ન થાય તે રોકવાનું જરૂરી હતું તે પછી તરત નવેમ્બરમાં ચૂંટણી થઈ સ્વરાજ પાર્ટીએ ૧૦૧માંથી ૪૨ સીટો પર જીત મેળવી પ્રાંતોમાં મધ્ય પ્રાંતમાં એને સ્પષ્ટ બહુમતી મળી બંગાળમાં એ સૌથી મોટો પક્ષ બની યુક્ત પ્રાંત અને આસામમાં બીજા નંબરની મોટી પાર્ટી બની પણ પંજાબ અને આસામમાં એ તદ્દન નિષ્ફળ રહી મોતીલાલ નહેરુ કેન્દ્રીય ઍસેમ્બ્લીમાં નેતા બન્યા બાબુ ચિત્તરંજન દાસ બંગાળ પ્રાંતની ધારાસભામાં સ્વરજ પાર્ટીના નેતા બન્યા વિઠ્ઠલભાઈએ સ્પીકરનું પદ સંભાળ્યું એ નિયમોના આધારે જ સરકારને એક પણ ઈંચ આઘીપાછી ન થવા દેતા સરકારને એ આંખના કણાની માફક ખૂંચતા હતા ઍસેમ્બ્લીમાં સ્વરાજ પાર્ટીની શરૂઆત સારી રહી ગૃહમાં પંડિત મદન મોહન માલવીય અને મહંમદ અલી જિન્ના પણ હતા એક ઉત્તર તો બીજા દક્ષિણ પરંતુ મોતીલાલ નહેરુની કુનેહને કારણે સ્વરાજ પાર્ટીને બન્નેનો ટેકો મળ્યો અને પહેલા સત્રમાં એમણે સરકારના ઠરાવોને મતદાનથી રોકી દીધા સ્વરાજ પાર્ટીએ પોતાનો મૅનિફેસ્ટો બહાર પાડ્યો હતો તેમાં પોતાને કોંગ્રેસનું અંગ ગણાવી અને અસહકારના સિદ્ધાંતનો વિરોધ ન કર્યો ઉલટું ઍસેમ્બ્લીમાં અસહકાર ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું મોતીલાલે ઍસેમ્બ્લીમાં પોતાના પહેલા ભાષણમાં પણ એ વાતનો પુનરુચ્ચાર કર્યોઃ અમે મૂળ તો અસહકારી છીએ પણ અહીં સહકાર આપવા આવ્યા છીએ જો તમને ગરજ હોય તો તમે અમારી વાત નહીં માનો તો અમે અમારા હકો માટે અડીખમ ઊભા રહીને અસહકાર કરીશું સ્વરાજ પાર્ટીની બહારના એક સભ્યે ભારતને ડોમિનિયન સ્ટેટસ આપવા માટે શાહી પંચ નીમવાનો ઠરાવ રજૂ કર્યો મોતીલાલે એના પર સુધારો સૂચવ્યો કે ડોમિનિયન સ્ટેટનું બંધારણ ભારતમાં બને એને ઍસેમ્બ્લીમાં મંજૂરી મળે તે પછી જ એના પ્રમાણે બ્રિટન કાયદો બનાવે એમના આ સુધારાને ૭૭ વિ ૪૮ મતે મંજૂર રહ્યો જે જિન્ના અને પંડિત માલવીયના સહકારથી શક્ય બન્યું સ્વરાજ પાર્ટીના પ્રવેશ પછી કોઈ કાયદા ગૃહમાં મંજૂર ન રહ્યા પરંતુ વાઇસરૉયને ઍસેમ્બ્લીના નિર્ણયોની ઉપરવટ જવાનો અધિકાર હતો એટલે એવા બધા કાયદાઓને વાઇસરૉયની મંજૂરી મળી જતી ગાંધીજીએ સમાધાન કરવ્યું હોવા છતાં સ્વરાજીઓ અને એમના વચ્ચે મતભેદો ચાલુ હતા ખાસ કરીને ગાંધીજીની અહિંસા વિશે એક તરફ ગાંધીજી અને બીજી તરફ સ્વરાજ પાર્ટીના બે ધરખમ નેતાઓ ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુ વચ્ચે મોટી ખાઈ હતી ગાંધીજીનું માનવું હતું કે ઍસેમ્બ્લીમાં જવું અને સહકાર ન આપવો એ હિંસાનું જ એક રૂપ છે મોતીલાલે એનો જવાબ આપ્યો કે તમે જે કહો છો તેવી અહિંસા મેં સ્વીકારી જ નથી મારી સાથે કોઈ જોહુકમીનું વર્તન કરશે તો હું એને એની જ ભાષામાં જવાબ આપીશ કોઈ બળવાન માણસ નબળાને દબાવતો હોય તો હું એ બળવાન માણસને મારીશ અને ન મારું તો એ હિંસા જ ગણાય મોતીલાલે કહ્યું કે ગાંધીજીની અહિંસા કોંગ્રેસના કોઈ કાર્યકરે ગાંધીજી જેટલી હદે ઇચ્છે છે તેટલી હદે સ્વીકારી નથી બંગાળમાં ગોપીનાથ શહાએ એક અંગ્રેજ અધિકાઅરીની હત્યા કરી તેને વખોડતો ઠરાવ કોંગ્રેસે પસાર કર્યો ત્યારે ચિત્તરંજન દાસ ગાંધીજી સાથે સંમત નહોતા થયા કોંગ્રેસને બચાવવાના પ્રયાસમાં ગાંધીજી સ્વરાજ પાર્ટીના સભ્યોને વધારે ને વધારે જવાબદારીનાં પદો સોંપતા ગયા તે એટલે સુધી કે ના ફેરવાદીઓ નારાજ રહેવા માંડ્યા પરંતુ ૧૯૨૫માં ચિત્તરંજન બાબુનું અચાનક અવસાન થઈ જતાં સ્વરાજ પાર્ટીનું હીર હણાઈ ગયું મોતીલાલ એકલા પડી ગયા તે પછી સ્વરાજ પાર્ટી લાંબું ન ટકી એની અસહકારની નીતિ બાબતમાં પક્ષમાં જ વિરોધ થવા લાગ્યો અને જવાબદાર સ્વરાજ પાર્ટી નો જન્મ થયો એના પછી મોતીલાલ નહેરુ કોંગ્રેસમાં ખુલ્લા અસહકારના માર્ગે પાછા આવી ગયા અને સ્વરાજ પાર્ટી સમેટાઈ ગઈ ગાંધીજી નવા આંદોલનની તૈયારીમાં પડી ગયા હતા એ આંદોલન એવું થવાનું હતું કે લોકો ચૌરીચૌરાની ઘટના પછી ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું હતું તે ભૂલી ગયા એના વિશે હવે પછી 000 સંદર્ભઃ builders of modern india motilal nehru by b r nanda publication division august 1964 this is an abridged version of the nehrus motilal and lawaharlal by b r nanda and is published by kind permission of george allen and unwin ltd london like loading author dipak dholakia posted on 13 02 2020 07 02 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 3 chapter 35 india slavery and struggle for freedom part 3 chapter 34 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૩ સંઘર્ષનો નવો માર્ગ ૧૯૧૬થી ૧૯૩૫ પ્રકરણઃ ૩ ૪ ક્રાન્તિકારીઓ ૭ વાઇસરૉય પર નિશાન ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તે ઍસેમ્બ્લીમાં બોંબ ફેંક્યા તે પહેલાં hsraના સાથીઓમાં એક જાતનો અજંપો હતો કંઈ થતું નથી અને કંઈક કરવું જોઈએ એવી ભાવના હતી તેમાં પણ દિલ્હીમાં ગોઠવાયેલા ક્રાન્તિકારીઓમાં અકળામણ વધારે હતી એવામાં સમાચાર મળ્યા કે હોળી સબબ સેંટ્રલ ઍસેમ્બ્લીના બધા સભ્યોએ એક ભોજન સમારંભ ગોઠવ્યો છે અને એમાં વાઇસરૉય પણ હાજર રહેશે તરત જ નિર્ણય લેવાયો કે આ સમારંભમાં વાઇસરૉય જાય ત્યારે એના પર હુમલો કરવો આ કામ શિવ વર્મા રાજગુરુ અને જયદેવ કપૂરને સોંપાયું એમણે બધી માહિતી મેળવીને બોંબ તૈયાર કરી લીધા વાઇસરૉયની મોટરથી પહેલાં એક પાઇલૉટ કાર નીકળે એટલે તૈયાર થઈ જવું વાઇસરૉયની કાર પર તાજનું મુદ્રા ચિહ્ન હોય એટલે એને ઓળખવાનું મુશ્કેલ નહોતું શિવ અને જયદેવે બોંબ ફેંકવાના હતા બન્ને એકબીજાથી વીસેક મીટર દૂર હાથમાં બોંબ સાથે ગોઠવાઈ ગયા એક જણ ચૂકી જાય તો બીજો ફેંકી શકે એટલે એમણે બે જગ્યા પસંદ કરી હતી બન્ને પાસે બબ્બે બોંબ હતા એટલે નિશાન ખાલી જવાનો તો સવાલ જ નહોતો બન્ને પાસે ભરેલી પિસ્તોલો પણ હતી એટલે કે બોંબથી બચી જાય તો પિસ્તોલ કામ આવે વળી હુમલા પછી સલામતી ટુકડીઓ કંઈ હાથ જોડીને બેસી રહેવાની નહોતી બન્નેએ એમની સામે પણ લડવાનું પણ હતું એમને હુકમ હતો કે હુમલો કર્યા પછી જીવતા પાછા ન આવે અને ત્યાં જ લડતાં લડતાં પોતાનું બલિદાન આપે રાજગુરુ એમનાથી દૂર વાઇસરૉયની કાર જલદી નજરે ચડી જાય તેમ ઊભા રહ્યા રાજગુરુના ઈશારા પર બોંબ ફેંકવાના હતા પાઇલૉટ કાર દેખાયા પછી બન્ને રાજગુરુ સામે જોતા હતા પણ રાજગુરુએ કોઈ ઈશારો જ ન કર્યો તાજના નિશાનવાળી કાર નજીક આવી ત્યારે શિવ અને જયદેવને સમજાયું કે રાજગુરુએ ઈશારો શા માટે ન કર્યો વાઇસરૉયની કારમાં વાઇસરૉય પોતે જ નહોતો પુરુષોમાં માત્ર ડ્રાઇવર અને બાકી બીજી ત્રણ સ્ત્રીઓ હતી તે પછી ખબર પડી કે વાઇસરૉય ક્યાંક માછલી પકડવા ગયો હતો અને ત્યાંથી જુદા રસ્તે એ સમારંભમાં પહોંચ્યો હતો કોઈ ઘટના જ ન બની એટલે આખી વાત દબાઈ ગઈ ક્રાન્તિકારીઓ એક રીતે નિરાશ તો થયા પણ એક વાતનો સંતોષ પણ રહ્યો કે નિર્દોષોને એમણે ન માર્યા બોંબ ફેંકવાનો હેતુ સામ્રાજ્યવાદી સત્તાના પ્રતિનિધિ પર હુમલો કરવાનો હતો એનાં કુટુંબીઓ પર નહીં બીજો પ્રયાસ વાઇસરૉય પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ ઍસેમ્બ્લી બોંબ કાંડ પછી થયો hsraના બે સાથીઓ યશપાલ હિન્દી સાહિત્યકાર અને ઇન્દ્રપાલ એના મુખ્ય સૂત્રધાર હતા યશપાલ બોંબ બનાવવાની પાકી રીત કાશ્મીરમાં શ્રીનગર જઈને શીખી આવ્યા હતા આ યોજના પણ યશપાલની જ હતી પણ સંગઠનમાં બીજા સભ્યોને કહ્યા વગર તો ચાલે તેમ નહોતું એમણે ભગવતી ચરણ વોહરાને આ વાત કરી કે હવે દિલ્હીમાં જ બોંબ બનાવી શકાશે અને વાઇસરૉય શિમલાથી દિલ્હી પાછો આવે ત્યારે એની ટ્રેન નીચે બોંબ ગોઠવીને ઉડાવી દઈશું ભગવતીભાઈએ તો આ યોજનાને ઉત્સાહથી વધાવી લીધી પરંતુ સલાહ આપી કે દિલ્હીમાં લોકો બહુ સમજદાર હોય છે એટલે દિલ્હીને બદલે બીજે ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ એ જ્યાં પહેલાં રહ્યા ત્યાં પોતાને કોઈ પોલિસ ઑફિસરના સંબંધી તરીકે ઓળખાવીને રહેતા લોકોને વિશ્વાસ બેસે તે માટે કોંગ્રેસના નેતાઓની ટીકા કરતા અને પોલીસનો બચાવ કરતા તે પછી ભગવતી ચરણે રોહતકમાં એક સાથી લેખરામને ત્યાં વ્યવસ્થા કરી આપી લેખરામ ત્યાં છુપાવા માટે વૈદ્ય તરીકે દેખાવ કરીને રહેતો કે જેથી જેમ બીજાં વસાણાં બનાવતો હોય તે સાથે બોંબ માટેનો મસાલો તૈયાર કરવાનો હોય તો પણ કોઈને શંકા ન જાય ભગવતી ચરણ તો પછી ચાલ્યા ગયા પણ યશપાલ અહીં નોકર તરીકે રહ્યા એક દિવસ એમને સમાચાર મળ્યા કે પોલીસને કંઈક શંકા ગઈ છે અને ગલીએ ગલીએ ફરીને તપાસ કરે છે કે ક્યાં ઍસિડની ગંધ તો નથી આવતી ને તે પછી યશપાલ અને લેખરામ એ જ સાંજે બધો સરંજામ લઈને દિલ્હી ભાગી નીકળ્યા વાઇસરૉયના આવવાના સમાચાર છાપામાં વાંચીને એ તૈયાર થઈ ગયા ટ્રેનો તો ઘણી પસાર થતી હોય એટલે પહેલાં જ બોંબ ગોઠવવાનું શક્ય નહોતું વળી વાઇસરૉયની ટ્રેન આવવાની હોય ત્યારે લાઇન પર ચોકીપહેરો પણ જબ્બરદસ્ત હોય તે દિવસે તો કંઈ કરી ન શકાય બોંબ પહેલાં પણ ન ગોઠવી શકાય પછી એમણે નક્કી કર્યું કે થોડા દિવસ પહેલાં જ કોઈ વેરાન જગ્યાએ પાટા નીચે બોંબ દબાવી દેવા અને જમીનમાં તાર દાટી દેવા એના બીજા છેડા દૂર બૅટરી સાથે જોડાયેલા હોય વાઇસરૉયની ટ્રેન પસાર થવાની હોય તે રાતે એક જણ બૅટરી પાસે છુપાઈ જાય અને બોંબ ફોડે બધું વિચાર્યા પછી ભગવતી ચરણ અને યશપાલને લાગ્યું કે ત્રીજા માણસની જરૂર છે એટલે એમણે લાહોરથી ઇન્દ્રપાલને બોલાવી લીધો એ ત્યાં બાવાના વેશે થોડા દિવસ પહેલાં જ ગોઠવાઈ ગયો કે જેથી એને સલામતીવાળા પણ જોઈ લે અને શંકા ન કરે આટલું થયા પછી એમને પિત્તળના બે લોટામાં બનાવેલા બોંબ પાટા નીચે દાટી દીધા બધી તૈયારી થઈ ગયા પછી ભગવતી કાનપુર ગણેશ શંકર વિદ્યાર્થીને મળવા ગયા એમના વિશે કાકોરી કાંડના પ્રકરણમાં વાંચી ગયા છીએ એ કોંગ્રેસના નેતા હતા પરંતુ સશસ્ત્ર ક્રાન્તિકારીઓ સાથે પણ એમના સંપર્ક હતા પ્રતાપ ના તંત્રી હતા અને ભગત સિંઘ પણ એમને ત્યાં જ રહ્યા હતા વિદ્યાર્થીજીએ ભગવતીને ચોખ્ખી ના પાડી કે વાઇસરૉય પર હુમલો કરવામાં સાર નથી અને ચંદ્રશેખર આઝાદ પણ નારાજ થશે એમણે કહ્યું કે ૨૪મી ઑક્ટોબરે વાઇસરૉય દિલ્હી આવીને બ્રિટન સરકારે એની કૉલોનીઓ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/03/" Verify

Verified site has: 186 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-186


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


The site also has 3 references to external domain(s).

 facebook.com  Verify  gravatar.com  Verify  akismet.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 03:59:26 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2020/02/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 22.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=381.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 03:59:26 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 17.cdg _dca STALE
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=STALE;dur=2.0

Meta Tags

title="2020"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="ફેબ્રુવારી 2020 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="4 posts published by Dipak Dholakia during February 2020"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size51789
load time (s)0.431574
redirect count1
speed download120160
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"