If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/category/uncategorized - Uncategorized.

site address: wallsofignorance.wordpress.com/category/uncategorized redirected to: wallsofignorance.wordpress.com/category/uncategorized

site title: Uncategorized

Our opinion (on Tuesday 18 August 2026 1:13:22 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 2 days ago
Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, છોડો, ક્રિપ્સ, મિશન, dholakia, spam, blocked, સુભાષબાબુનું, પરાક્રમ, કેટેગરી, uncategorized, 37, 35, 34, 32, 31, 30, 29, 28, 27, 26, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૭, આઝાદ, હિન્દ, ફોજની, લડાઈ, ૩૫, ૩૪, ૩૨, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮, ૨૭, ૨૬, જાપાન, ભારતને, ઊંબરે,

Text of the page (most frequently used words):
અને (335), માટે (91), કરી (88), હતી (88), હતા (81), ભારત (70), નથી (66), સાથે (66), કહ્યું (65), હતો (64), એમણે (63), પછી (63), બ્રિટિશ (59), હતું (59), આઝાદ (58), કોંગ્રેસ (55), સરકાર (45), આઝાદી (44), હોય (42), જાપાન (41), કોઈ (41), એમને (40), પરંતુ (39), #freedom (38), struggle (38), 2021 (37), નહીં (37), હિન્દ (36), એટલે (36), ગાંધીજીએ (34), કર્યો (34), and (33), બ્રિટન (33), શરૂ (32), india (32), હવે (32), જાપાની (32), 2024 (31), slavery (31), for (31), સામે (30), જોઈએ (30), આપણે (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), મુસ્લિમ (29), એના (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (27), એને (27), ગાંધીજી (27), જુલાઇ (26), dipak (26), સંઘર્ષ (26), માત્ર (26), માર્ચ (25), 2020 (25), વાત (25), એમના (25), તૈયાર (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2023 (24), dholakia (24), કરવા (24), આપી (24), હિન્દુસ્તાની (24), ત્યાં (24), કર્યું (24), બીજા (24), હું (24), ભારતની (24), ગયા (23), ત્યારે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટેનો (21), શકે (21), તેમાં (21), યુદ્ધ (21), ફરી (21), સરકારે (21), પહેલાં (21), આપ્યો (21), part (20), chapter (20), ગુલામી (20), ક્રિપ્સ (20), કરીને (20), એમની (20), થાય (20), કંઈ (20), રહી (20), રીતે (20), ભારતીય (20), સુધી (20), એનો (20), છતાં (20), લીગ (20), હાથમાં (19), મદદ (19), કરે (19), મળી (19), એની (19), 2013 (18), 2022 (18), વધારે (18), કરતાં (18), નહોતી (18), કરવાની (18), કોંગ્રેસે (18), ફોજ (18), આગળ (17), આવી (17), છોડો (17), આંદોલન (17), ટેકો (17), સંરક્ષણ (17), હિન્દુસ્તાનીઓ (17), કામ (17), તરીકે (17), બધા (17), બહુ (17), ભારતને (17), કોંગ્રેસની (17), 2011 (16), એવી (16), જવાબદારી (16), વિરોધ (16), બીજી (16), જાપાને (16), બની (16), પોતાની (16), વચ્ચે (16), પોતાના (16), અલગ (16), મેજર (16), બાજુ (15), સૈનિકો (15), ઇંડિયન (15), લશ્કરી (15), વર્કિંગ (15), એમાં (15), 2014 (14), કારણ (14), ૦૦૦ (14), ઠરાવ (14), કમાંડર (14), ભાગ (14), લડાઈ (14), બન્ને (14), કરવાનું (14), અર્થ (14), વિશે (14), મૌલાના (14), કહે (14), કોંગ્રેસના (14), 2025 (13), uncategorized (13), indian (13), રજૂ (13), તેમ (13), મને (13), વખતે (13), તમે (13), અધિકાર (13), સંપૂર્ણ (13), નેતાઓ (13), નિર્ણય (13), મારી (12), જાહેર (12), ભારતના (12), વાઇસરૉય (12), એણે (12), કરવાનો (12), ભારે (12), નક્કી (12), વગેરે (12), તરફ (12), દૂર (12), હિન્દુ (12), સ્પષ્ટ (12), રહે (12), કરવામાં (12), તરત (12), ઇંડિયા (12), હશે (12), કર્યા (12), સિંઘ (12), like (11), માગણી (11), અંતિમ (11), ગયો (11), જાપાનના (11), જનરલ (11), જશે (11), કરતી (11), એનું (11), દીધી (11), જાય (11), નહોતો (11), સ્વતંત્રતા (11), જવાબ (11), કરવું (11), થશે (11), લોકોને (11), હતાં (11), દીધા (11), છું (11), કૅપ્ટન (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), સંદર્ભઃ (10), દીધું (10), તેની (10), સત્તા (10), આવ્યા (10), સિંગાપુર (10), પાસે (10), બ્રિગેડ (10), નહોતું (10), બહાર (10), અંતે (10), હોવા (10), મળે (10), પ્રમાણે (10), કેમ (10), રહેશે (10), કરશે (10), આપે (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ૧૯૪૭ (10), એવું (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), ગાંધીજીના (10), ગાંધીજીને (10), રાષ્ટ્રીય (10), થયા (10), લીધો (10), ઉપવાસ (10), બોઝ (10), પ્રેમ (10), બેંગકોક (10), leave (9), comment (9), દેશમાં (9), બ્રિટનની (9), વૉર (9), ઠરાવને (9), દેશી (9), જાપાનની (9), અમુક (9), અહીં (9), પડી (9), આખી (9), મોરચે (9), કારણે (9), થયો (9), ફોજના (9), તૈયારી (9), પૂર્વ (9), પાછળ (9), નહેરુએ (9), સ્ટેફર્ડ (9), થયું (9), નહેરુ (9), પત્ર (9), પ્રમુખ (9), આવે (9), એવો (9), શું (9), તેના (9), આવ્યો (9), ઠરાવમાં (9), ભારતમાં (9), આવ્યું (9), પડે (9), પડશે (9), છીએ (9), અહિંસક (9), લાગે (9), લોકો (9), ઑગસ્ટે (9), નેતાજી (9), મોહન (9), ફોજમાં (9), કુમાર (9), સહગલ (9), કર્નલ (9), પસંદ (8), martyrs (8), વેબગુર્જરી (8), the (8), vol (8), રાજકીય (8), ભારતીયને (8), ભાગી (8), મોટી (8), પાછા (8), દળો (8), મળ્યા (8), ત્યાંથી (8), સંગઠિત (8), મૂકી (8), કાઉંસિલ (8), પોતે (8), પહેલા (8), નહોતા (8), વિરુદ્ધ (8), જવાહરલાલ (8), હોત (8), મેં (8), કમિટીએ (8), તેઓ (8), તેને (8), રસ્તો (8), એમનું (8), ચાલુ (8), લીગની (8), કહેવું (8), માનતા (8), ત્રણ (8), નવમી (8), આપવા (8), પોલીસ (8), ઇંડીપેન્ડન્સ (8), કરો (7), com (7), બારી (7), 1942 (7), webgurjari (7), ફોજની (7), દરમિયાન (7), મિશન (7), હજાર (7), આજે (7), ચાર (7), ફોજને (7), ચોથી (7), સમાચાર (7), સૌથી (7), હજી (7), પડ્યું (7), એશિયામાં (7), બ્રિટને (7), કરતા (7), સરકારને (7), ફેરફાર (7), બાબતમાં (7), નિવેદન (7), યોજના (7), બંધારણ (7), સંઘમાં (7), ઊભા (7), જરૂરી (7), બંધ (7), હેઠળ (7), છોડી (7), એમનો (7), આથી (7), તેનો (7), બન્યા (7), સ્થિતિ (7), સ્વતંત્ર (7), મીટિંગ (7), ધીમે (7), લીધા (7), નૅશનલ (7), પોલીસે (7), હિંસા (7), ફુજીવારાએ (7), સૈનિકોને (7), રાસ (7), બિહારી (7), ઇમ્ફાલ (7), સુભાષબાબુ (6), પહોંચી (6), ગયું (6), સંરક્ષણની (6), પડ્યા (6), રાજ્યોની (6), બરાબર (6), લીધું (6), હવાઈ (6), કબજો (6), ચીફ (6), સાતમી (6), દિવસ (6), દિવસે (6), શકાય (6), મુકાબલો (6), હુમલો (6), મિત્ર (6), જાપાનને (6), લાગ્યો (6), જોડાયા (6), લીધી (6), નીતિ (6), બ્રિટનના (6), દેશના (6), માગતી (6), લીગને (6), ઘણી (6), મતભેદ (6), ક્રિપ્સે (6), લખીને (6), સામાન્ય (6), જેવી (6), કોંગ્રેસનું (6), ઉપરાંત (6), કમિટી (6), આના (6), જરૂર (6), જેવા (6), બધી (6), રાખવા (6), નેતૃત્વ (6), માર્ચે (6), ભૂલ (6), માની (6), માગે (6), એવા (6), અમે (6), જનતા (6), સાથી (6), તમારી (6), બનાવી (6), આશા (6), સરકારી (6), કદાચ (6), જાપાનનો (6), નેતાઓને (6), પકડી (6), કોંગ્રેસને (6), આંદોલનને (6), નાગરિક (6), પ્રાંતમાં (6), પહોંચ્યા (6), પરિષદ (6), અધિકારીઓ (6), ભારતીયો (6), પરિષદે (6), ફોજે (6), નવી (5), શોધો (5), વિભાગ (5), દ્વારા (5), annual (5), register (5), https (5), આખા (5), વાઇસરૉયની (5), મુક્ત (5), જેથી (5), ધ્યાન (5), યોગ્ય (5), આપવામાં (5), મલાયા (5), બર્મા (5), દળોએ (5), પાંચમી (5), હુમલા (5), બચાવવા (5), વ્યૂહ (5), દેવા (5), એમનાં (5), ખરાબ (5), આમાં (5), યુદ્ધમાં (5), ખાતરી (5), દીધો (5), કર્યાં (5), મુખ્ય (5), સ્વતંત્રતાની (5), ભરતી (5), કોંગ્રેસનો (5), લીગે (5), મુસલમાનોને (5), મળીને (5), બોઝે (5), મિશનની (5), સિવાય (5), ક્રિપ્સને (5), મોકલી (5), આઝાદે (5), માં (5), સોંપવાની (5), પત્રમાં (5), પ્રાંતોને (5), રહેવાની (5), છૂટ (5), એકતા (5), સરકારની (5), માટેની (5), આપવાની (5), સ્વીકાર (5), વલણ (5), દિલ્હી (5), અભિપ્રાય (5), વાર (5), બેઠક (5), પ્રત્યે (5), અસર (5), પ્રાંતો (5), મુસલમાનો (5), ડિપ્રેસ્ડ (5), આવશે (5), સમજૂતી (5), ચાલે (5), ઘણા (5), જેવું (5), વિના (5), થોડા (5), મુસદ્દામાં (5), મારફતે (5), હેતુ (5), હિન્દુસ્તાનીઓને (5), સરદાર (5), જુદા (5), સોંપી (5), દીધાં (5), જેલમાં (5), કહો (5), લડવું (5), કમ્યુનિસ્ટો (5), માગતા (5), રેડિયો (5), ગોળીબાર (5), નાખી (5), મુંબઈ (5), ઑગસ્ટ (5), માર્યા (5), નેતાઓની (5), ગાંધી (5), બર્મામાં (5), બધું (5), ઍક્શન (5), સુભાષબાબુના (5), વસતા (5), મલાયામાં (5), રાસબિહારી (5), ટોકિયો (5), હિન્દીઓ (5), wordpress (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), પેજ (4), jan (4), june (4), કાઉંસિલના (4), લીગના (4), ખાતું (4), ઠરાવની (4), પરવા (4), ફર્યા (4), મોટા (4), લડાઈમાં (4), પ્રાંત (4), થયાં (4), દુશ્મન (4), દળોને (4), સતત (4), કરવી (4), ચારે (4), ડિવીઝન (4), નીકળી (4), મોરચા (4), ૧૯૪૨ના (4), ૧૯૪૧ના (4), અંતમાં (4), સમક્ષ (4), જ્યારે (4), યુદ્ધના (4), મુલાકાત (4), ઇચ્છા (4), લેવાનો (4), રહ્યો (4), પ્રત્યાઘાત (4), તરફથી (4), ટીકા (4), કરેલા (4), હિન્દુઓ (4), ભેગા (4), પ્રતિનિધિ (4), માને (4), આવતા (4), રહ્યા (4), વાતચીત (4), પ્રધાન (4), જવાબમાં (4), તેવી (4), વાતો (4), સંકેત (4), ક્રિપ્સની (4), મોટો (4), ભાગલા (4), યોજનામાં (4), સામેલ (4), બન્યું (4), આગ્રહ (4), લેશે (4), દેશને (4), હસ્તક (4), માટેના (4), આપશે (4), આવતાં (4), લાગ્યા (4), સ્થિતિમાં (4), મુંબઈના (4), લખ્યું (4), લાભ (4), થવાનો (4), પાકિસ્તાન (4), જેમ (4), દરખાસ્તો (4), ક્યાંય (4), ફેડરેશન (4), કેટલાક (4), અથવા (4), બીજો (4), ઊભો (4), અસહકાર (4), ભલે (4), મહાન (4), મનમાં (4), હિંસક (4), યુદ્ધની (4), અહિંસા (4), મહિનામાં (4), ભારતમાંથી (4), ઉપયોગ (4), સલાહ (4), જ્યાં (4), લઈને (4), રાતે (4), દરેક (4), જવું (4), તમારો (4), તમને (4), રામ (4), સંસ્થા (4), આપવાનું (4), તમારે (4), ૧૯૨૦માં (4), ખેંચી (4), ઐતિહાસિક (4), સભ્યો (4), ગોવાલિયા (4), ટેંક (4), લૉર્ડ (4), આદેશ (4), રચના (4), લીધાં (4), પગલાં (4), ખાન (4), રિપોર્ટ (4), સાથીઓ (4), થવા (4), ટ્રેન (4), લિન્લિથગોને (4), ઑફર (4), લિન્લિથગોએ (4), મારા (4), ઊભી (4), હોવાના (4), સુભાષ (4), તાબામાં (4), ભેદભાવ (4), શાહ (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), રાઘવન (4), કેન્દ્ર (4), ખબર (4), ગયાં (4), ખૂન (4), this (3), ટિપ્પણી (3), other (3), blog (3), history (3), લેખ (3), www (3), org (3), જોઈશું (3), સભ્ય (3), લગતી (3), હોવી (3), પ્રતિનિધિઓ (3), મહંમદ (3), ત્રીજા (3), સંખ્યામાં (3), જીતી (3), હાર્ટ્લીએ (3), થવાની (3), શક્યતા (3), પૂર્વના (3), પીછેહઠ (3), ઓછું (3), કરતો (3), જર્મનીના (3), બાજુથી (3), લાગતું (3), પ્રગટ (3), કોશિશ (3), દબાવી (3), આપીને (3), અનેક (3), ચોકીઓ (3), કરવો (3), પાછી (3), જુસ્સો (3), હટી (3), સિરિનાઇકા (3), હંમેશાં (3), પરાજિત (3), આક્રમણનો (3), થવું (3), અદમ્ય (3), પ્રશંસા (3), થતી (3), નજર (3), ભૂમિકા (3), અઠવાડિયે (3), સુભાષબાબુનો (3), નજરે (3), સામ્રાજ્યવાદી (3), મહાસભા (3), જોડાવા (3), મૂળ (3), કદી (3), જિન્ના (3), મુસલમાનોના (3), રક્ષણ (3), ગેરકાનૂની (3), આને (3), વલણમાં (3), સવાલ (3), ચાલ્યા (3), કંઈક (3), દબાણ (3), ચીફના (3), ઘણાં (3), સુધારા (3), જવાબદાર (3), સૂચન (3), માનવાનો (3), જોડાય (3), બને (3), માહિતી (3), ઉમેર્યું (3), આઝાદને (3), નહેરુને (3), દરખાસ્તમાં (3), દરખાસ્તોને (3), નકારી (3), આપવી (3), સિદ્ધાંત (3), જનતાનું (3), પ્રતિનિધિત્વ (3), પૂરી (3), મળશે (3), પરિવર્તન (3), નવું (3), દેખાડે (3), જેવો (3), પક્ષ (3), મોકલ્યા (3), નવા (3), નિશાન (3), સ્વરાજ (3), અહિંસાને (3), ઠરાવનો (3), શક્ય (3), છોડવાનો (3), અબુલ (3), કલામ (3), રાજાજી (3), માંગ (3), સંઘમાંથી (3), છૂટા (3), સ્વતંત્રતાને (3), લેવાથી (3), બનાવવામાં (3), દેશની (3), વિવાદ (3), આમંત્રણ (3), સંમત (3), સત્તાવાર (3), ટેકામાં (3), વિદાય (3), વર્ધામાં (3), વહીવટી (3), કાઢી (3), સ્વીકારી (3), પરિણામ (3), અનુભવ (3), રાખવામાં (3), દેવાની (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), સંગઠન (3), કૉન્ફરન્સે (3), સીધી (3), રાજાઓ (3), સંધિઓ (3), લોકોના (3), લિબરલ (3), જોડાવાની (3), લાગુ (3), રેલવે (3), મોમીન (3), અંદર (3), હિમાયત (3), દાખલા (3), મુદ્દા (3), અંશે (3), એટલું (3), હાથ (3), કાર્ય (3), સાચી (3), ભારતીયોના (3), દૃષ્ટિએ (3), જનતામાં (3), સેના (3), ભરી (3), સારી (3), થોડી (3), આપો (3), વધે (3), જવાનું (3), વિચાર (3), છેઃ (3), લડે (3), ખાસ (3), હાજર (3), અંગે (3), બ્રિટનને (3), લેવા (3), છાપામાર (3), શબ્દ (3), મતભેદો (3), પાયે (3), હરિજન (3), આંદોલનનો (3), હિન્દુસ્તાન (3), પડવા (3), બર્મામાંથી (3), રાષ્ટ્રમાં (3), માનનારા (3), રોકવા (3), લડવા (3), શકું (3), જવાની (3), જોઈતું (3), વિચારવું (3), પક્ષો (3), દુનિયા (3), પોતાને (3), અવાજ (3), એકલા (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), સ્તરે (3), આવું (3), ઠેકાણે (3), વર્ષ (3), લોકોમાં (3), સમજાવતાં (3), જતા (3), ખુલાસો (3), શરૂઆત (3), વચનો (3), જાહેરાત (3), મહિના (3), ખરેખર (3), મેદાનમાં (3), 000 (3), લિન્લિથગો (3), વચ્ચેનો (3), પત્રવ્યવહાર (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), કેદ (3), પાસેથી (3), આર્મી (3), સહિત (3), જતી (3), ક્રાન્તિકારીઓ (3), વેપારીઓ (3), પાડી (3), ફાટી (3), અપીલ (3), ૨૮મી (3), હિંદ (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પડતાં (3), મહેતા (3), ત્રિરંગો (3), લહેરાવ્યો (3), પોલીસના (3), સ્ટેશને (3), સરકારના (3), વિદ્યાર્થીઓને (3), મળતાં (3), વાજબી (3), પાણી (3), સ્પષ્ટતા (3), મારો (3), દેખાડી (3), આઝાદીની (3), જીત (3), આપ્યા (3), માગી (3), web (3), gurjari (3), ચંદ્ર (3), પૂર્વમાં (3), સુભાષચંદ્ર (3), બોઝને (3), થયેલા (3), સૈનિકોમાં (3), સ્વામી (3), રાઘવને (3), જવા (3), સમય (3), એશિયાના (3), પરિષદમાં (3), થાઈલૅંડમાં (3), જાણે (3), જોરદાર (3), નવાઝ (3), કાઉંસિલની (3), રાજીનામાં (3), અફસરો (3), વિમાન (3), નેતાજીએ (3), હુમલાની (3), હુકમ (3), સમજ્યા (3), ગાન્જીકા (3), નંબરે (3), ઇન્દોકા (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), create (2), free (2), website (2), 110 (2), 264 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), gandhiji (2), આવો (2), email (2), address (2), wikipedia (2), wiki (2), કૅબિનેટે (2), ચીફને (2), સંરક્ષણને (2), બાબતો (2), ભારતીયની (2), હુસેન (2), તેવા (2), હિન્દુસ્તાનીને (2), તરફેણમાં (2), વાઇસરૉયના (2), માર્ગે (2), રાહત (2), બટાલિયનો (2), હુમલાનો (2), સામનો (2), દક્ષિણ (2), જાપાનનાં (2), બ્રિટનનાં (2), કૉમનવેલ્થ (2), નીવડી (2), નજીક (2), ભૂમિ (2), વધી (2), સ્વીકારવી (2), બચાવ (2), ઉતાર્યા (2), ઇન્ફન્ટ્રી (2), યુદ્ધકેદી (2), બાજુએ (2), ઉત્તર (2), હાથતાળી (2), પશ્ચિમના (2), માર્ગમાં (2), આવ્યાં (2), હિંમતથી (2), પડ્યો (2), લડાઈમાંથી (2), બહાદુર (2), કારણસર (2), બ્રિટનનો (2), સંકટમાં (2), નવેમ્બરમાં (2), કબ્જો (2), લાઇનો (2), કપાઈ (2), ઈટલીની (2), ખૂનખાર (2), પરાજય (2), હિન્દુસ્તાનીઓએ (2), સફળતા (2), ઓળખાય (2), ડિવીઝને (2), રાષ્ટ્રોની (2), વધવા (2), નાની (2), મહત્ત્વનો (2), ડિસેમ્બરના (2), થતાં (2), ચીન (2), કાર્યવાહી (2), લાગ્યું (2), ઉપર (2), ધરી (2), સૈનિકોની (2), સાહસ (2), સ્ટેટ (2), બોલતાં (2), પક્ષના (2), પ્રકરણમાં (2), સુભાષબાબુની (2), સબમરીન (2), માનતો (2), પ્રયત્ન (2), નિષ્ફળ (2), ભારતનો (2), વાંધો (2), આવવું (2), ખર્ચ (2), દોર (2), માર (2), કાં (2), ભાગવું (2), લીધેલા (2), રહ્યાં (2), આવતું (2), જોયું (2), પક્ષોના (2), હિન્દુઓને (2), સેનામાં (2), કહેવા (2), ખાનગી (2), બ્રિટિશરોને (2), દેશો (2), મુસલમાનોની (2), સુભાષચન્દ્ર (2), બનાવેલા (2), સહાનુભૂતિ (2), પત્રકારો (2), ક્રિપ્સના (2), વાતચીતમાં (2), કામમાં (2), પ્રતિનિધિને (2), કરેલી (2), પ્રમુખે (2), અસ્વીકાર (2), એક્ઝીક્યુટિવ (2), કાઉંસિલમાં (2), બાબતોમાં (2), વિષયો (2), મરજીથી (2), અધિકારીઓએ (2), ટેકનિકલ (2), આધારે (2), આડે (2), વિશેના (2), સ્વીકારવા (2), મુશ્કેલીઓ (2), રાખવાનું (2), પ્રકાશિત (2), વિનંતિ (2), કૅબિનેટની (2), અત્યારના (2), બંધારણીય (2), વ્યવસ્થાને (2), દરખાસ્ત (2), માગતો (2), નવો (2), દાખલ (2), સિદ્ધાંતને (2), કરોડની (2), આઝાદીનો (2), અઠવાડિયા (2), દિલ્હીમાં (2), માગણીનો (2), પડઘો (2), પડતો (2), ભાર (2), મેળવીને (2), સભા (2), પોતાનો (2), શરત (2), અનિવાર્ય (2), સ્વીકારે (2), પછીથી (2), પૂર્ણ (2), બંધારણસભાની (2), ચૂંટણી (2), સમયે (2), પક્ષની (2), દેખાવા (2), અર્થઘટન (2), સુકાન (2), સોંપવામાં (2), રાજીનામું (2), ડિસેમ્બરની (2), કમિટીની (2), છોડવાની (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), અવરોધો (2), નામે (2), રાખવો (2), બનાવવા (2), સંતાનમે (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), સભ્યોએ (2), વ્યક્તિગત (2), ઠરાવો (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), ખુલાસા (2), વિશેનો (2), પૂરો (2), માગણીને (2), ધ્યાનમાં (2), હમણાં (2), મહાસભાની (2), દલીલો (2), પ્રાંતોની (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), લેવાય (2), ૧૧મી (2), એપ્રિલે (2), રાખ્યું (2), દેખાઈ (2), શાંતિથી (2), પ્રયાસ (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), આપ્યું (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), જણાય (2), આવા (2), ઉલ્લેખ (2), આજના (2), આજની (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), આવકાર (2), આપવાનાં (2), જુદાં (2), કૉન્ફરન્સ (2), અવિશ્વાસ (2), મહાસભાએ (2), બહારની (2), રાષ્ટ્રો (2), જોડાતાં (2), સંયોગોમાં (2), વિકલ્પ (2), અંગ્રેજી (2), એકતાનો (2), બનશે (2), સલામતી (2), વ્યક્તિઓ (2), સહકારથી (2), કરનારા (2), રહેલા (2), સપ્રુ (2), પ્રતિસાદ (2), લેવાની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), cwmg (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), મુલ્કી (2), કહીએ (2), અમને (2), બદલામાં (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), જાપાનીઓ (2), કબજામાં (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), દેશે (2), રોકી (2), આપણા (2), પ્રભાવ (2), જીતશે (2), જર્મની (2), ધારણા (2), નિષ્ક્રિય (2), સામ્રાજ્ય (2), ભાવના (2), રહેવા (2), સફળ (2), રાખવાની (2), aicc (2), શબ્દો (2), વાપર્યા (2), કાનૂની (2), તાલીમ (2), કાર્યક્રમો (2), અંકમાં (2), ખતરા (2), રહેતા (2), સારું (2), રિપોર્ટમાં (2), ૨૬મી (2), અમેરિકી (2), શાસન (2), કરતું (2), છોડવું (2), ચડી (2), જવાહરલાલે (2), કરીએ (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), અખત્યાર (2), બાળી (2), ખાધાખોરાકી (2), જિન્નાએ (2), સમાધાન (2), આક્ષેપ (2), મળવું (2), જોઈ (2), જોઈશે (2), ભૂલી (2), સત્ય (2), શકીએ (2), સમસ્યા (2), લડી (2), સામસામે (2), ખ્યાલ (2), આપવાના (2), દિવસની (2), સવારે (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), ગણાય (2), મારે (2), રહેવું (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), સમજતા (2), પટવર્ધન (2), દાવાને (2), મોરચો (2), લાખો (2), ભવિષ્યના (2), સમાન (2), સુધારામાં (2), બીજું (2), સુચન (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), વલ્લભભાઈએ (2), આટલી (2), પૈસા (2), મળવા (2), કોઈક (2), અમેરિકા (2), સાથ (2), સહકાર (2), શકશે (2), ભરોસો (2), અમેરિકામાં (2), સાચું (2), જણાઈ (2), બધે (2), ફ્રંટ (2), તંત્ર (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), વાળી (2), અખબારો (2), આંતરરાષ્ટ્રીય (2), કોઈને (2), ફેંકાયો (2), ઉલ્ટું (2), વ્યક્ત (2), તારીખે (2), મુલતવી (2), મંજૂરી (2), કરું (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), સંદર્ભમાં (2), બન્યો (2), અડગ (2), બ્રિટિશરોએ (2), aiccની (2), તેનું (2), સંયુક્ત (2), નિરાશામાં (2), ૧૯૪૨ની (2), દિવસોમાં (2), વાઇસરૉયને (2), શિકાર (2), આનો (2), પોલિસ (2), ૧૭મી (2), ડિસેમ્બરે (2), સૂતાહાટા (2), કેસો (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), આગેવાની (2), પાંચ (2), સામેની (2), અસંખ્ય (2), કેટલાયે (2), રેલવેની (2), છોડ્યા (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), નુકસાન (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), ક્રાન્તિ (2), આઠમી (2), ગામોમાં (2), ધરપકડનો (2), સંભાળી (2), બિહાર (2), સરહદે (2), પોલીસને (2), છૂટ્યા (2), જેલની (2), જયપ્રકાશ (2), નારાયણ (2), થઈને (2), રહીને (2), અહિંસાની (2), બાતમી (2), ઑફિસ (2), લક્ષ્ય (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), સુધીમાં (2), બોંબ (2), સ્થળોએ (2), પડતા (2), સદંતર (2), ૧૪મી (2), ઝવેરી (2), બચવા (2), વર્ષની (2), સવાર (2), ફેલાઈ (2), તાર (2), કાપી (2), શહેરોમાં (2), ૧૫મી (2), દાવો (2), સેવાઓ (2), બેસાડી (2), દેવાયા (2), યરવડા (2), જવાના (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), સમિતિ (2), કેબિનેટે (2), જલદ (2), ઉપવાસની (2), ગવર્નરો (2), દેવાયો (2), વખત (2), લાંબો (2), કરીશ (2), અંત (2), વળી (2), ધરપકડ (2), નીકળે (2), રાખી (2), ઊતરી (2), હોવાનો (2), ધૂળ (2), આઝાદીને (2), છૂટી (2), જોતાં (2), રાહ (2), શાણપણની (2), પડતી (2), રાખતી (2), કહી (2), netaji (2), subhash (2), chandra (2), bose (2), his (2), life (2), work (2), translated (2), from (2), gujarati (2), બોઝઃ (2), જીવન (2), લેખકઃ (2), મોહનલાલ (2), સોપાન (2), પ્રકાશન (2), ૧૯૪૬ (2), રંગૂન (2), યંગોન (2), કમર (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), અફવા (2), સિંઘના (2), ina (2), સેનાના (2), પ્રતિનિધિઓએ (2), બોઝના (2), પ્રમુખપદે (2), મળવાનું (2), ધર્મ (2), સાથેની (2), નાગરિકો (2), ભગવાન (2), ભરોસે (2), અધિકારીઓને (2), થાઈલેંડથી (2), સત્યાનંદ (2), પુરી (2), જાપાનમાં (2), બેંગકોકથી (2), સિંગાપુરમાં (2), ફેબ્રુઆરીએ (2), નેતાઓએ (2), માગ્યો (2), મેળવી (2), સૈન્યે (2), સ્વાગત (2), સાથીઓએ (2), સુભાષબાબુએ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), લાલ (2), કિલ્લામાં (2), કેસ (2), સંપર્ક (2), સુભાષબાબુનું (2), પરાક્રમ (2), માટેનું (2), મહત્વ (2), સંપર્કમાં (2), સિંઘને (2), યુદ્ધકેદીઓ (2), યુદ્ધકેદીઓને (2), મલાયાના (2), પસાર (2), માગતું (2), અધિકારીઓની (2), રાઘવનને (2), વર્તન (2), ટુકડી (2), ફોજોના (2), સંબંધો (2), નાગરિકોને (2), લાગ્યાં (2), હજારો (2), ઑગસ્ટમાં (2), વિદેશી (2), હિન્દુસ્તાનની (2), કમાંડ (2), નિર્ણયોને (2), તોજોએ (2), તૂટી (2), ફટકો (2), દીપક (2), પગપાળા (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), ખાનના (2), સાધનસામગ્રીની (2), વળતો (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), મળ્યો (2), પોતાનાં (2), અહીંથી (2), પાછળથી (2), લક્ષ્મી (2), માર્યો (2), ઑફિસર (2), છૂટવાની (2), ચેતવણી (2), સૈનિકોએ (2), ફોજનું (2), લાખ (2), ત્યાંના (2), રંગૂનમાં (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, britannica, place, cyrenaica, malaysia, ગાથા, મોકલેલું, હકુમત, વિરોધનો, વંટોળ, ઊઠ્યો, પંડિત, હૃદયનાથ, કુંજરુએ, ફરજોમાંથી, લાગણી, પાદશાહ, નિમાયેલા, યાકૂબે, કાઉંસિલનું, વિસ્તરણ, ખોટું, લોકોનો, સંભાળવા, નીમવોએ, કુંજરુના, વિરોધમાં, તટસ્થ, માનવો, પાંસઠ, બર્માથી, મલાયાથી, ભાગે, સમુદ્ર, દિવસોદિવસ, સમુદ્રમાર્ગ, જોખમી, બનતો, જાતિવાદ, આચરાતો, હોવાની, ફરિયાદો, ઊઠી, મલાયાની, ગોરખા, બટાલિયનોએ, નોંધઃ, મલેશિયાનો, સિયામ, થાઈલૅન્ડ, માંથી, ડિવીઝનો, એકીસાથે, ત્રાટકી, નૌકા, ચડિયાતાં, સાબીત, રોડ, ચીની, લેતાં, લાંબી, એટલો, હિન્દની, સમુદ્રમાર્ગે, બોમ્બમારો, મોરચાઓની, કૅનેડિયન, બટાલિયન, ચૌદમી, પંજાબ, રેજિમેંટ, હોંગકોંગ, રૉયલ, આર્ટીલરીને, ટૂંકી, તીવ્ર, શરણાગતી, સંખ્યાબળ, માઇલના, વિસ્તારનો, દળની, ચારગણા, અધિકારી, જાપાનીઓના, હાથમાંથી, છટકીને, સૈનિકોનાં, વખાણ, બૅન્ગાઝીમાં, એકલી, બ્રિગેડનો, ઓચિંતા, જર્મનીએ, ગોઠવ્યો, નીકળવા, બેન્ગાઝીની, પૂર્વથી, નીકળવાની, જર્મનીને, દુર્ગમ, અકલ્પ્ય, માર્ગેથી, જગ્યાએ, જર્મન, બંકરો, આડુંઅવળું, સમજાવીને, મરણિયો, ચીફે, મધ્યપૂર્વમાં, આવેલા, અધિકારીએ, સૈનિકોનો, અખૂટ, જર્મનીનો, રોમેલ, જેદાબિયાના, પરથી, હવામાનને, સમયસર, વખતનો, ઑચિનલેક, પીછો, શક્યો, જાન્યુઆરીમાં, બાજુની, સેનાઓ, રણમાં, ધૂળની, આંધીઓ, વરસાદમાં, સપડાઈ, રોમેલે, વરસાદને, હવાઈદળ, શક્યું, ડિવીઝનનો, એનીયે, સંદેશાવ્યવહાર, રોમેલના, ઊતરવું, આફ્રિકામાં, વસાહત, અરબીમાં, ઈટલીનાં, ડિવિઝન, જંગ, ખેલાયો, ઈટલીનો, અપ્રતિમ, શૌર્યનો, પરિચય, કરાવ્યો, બધામાં, ડિવીઝનને, જબ્બરદસ્ત, રણનું, desert, war, ઈજિપ્તના, મોરચેચોથી, જર્મનીનાં, સેનાઓને, જૂનથી, ડિવીઝનની, ઈજિપ્તની, દક્ષિણે, બેટ, લિબિયામાં, બરકા, કૂદી, રાષ્ટ્રોને, તેલ, રાષ્ટ્રોએ, પ્રતિબંધ, ફોજોને, હરાવતાં, ખતરો, ઝળૂંબવા, ઈસ્ટ, આફ્રિકા, સીરિયા, ઇરાક, ઈરાનમાં, રાષ્ટ્રોનાં, મહાત, નૌકાશક્તિ, ઘૂંટણિયાભેર, સંખ્યા, એઅના, બહાદુરી, બલિદાનની, ઇતિહાસમાં, પરાજયનું, મોઢું, જોવું, હારનારા, સાહસની, મોરચાની, ઊડતી, નાખીએ, જર્મનીની, વાંચ્યું, આવવાની, જાણીને, અનંત, વિસ્તારવાદી, છેક, જર્મનીથી, ખુવારીની, ફાયદાકારક, યુદ્ધનાં, વર્ષોમાં, નસીબે, ખાવાનું, લખાયેલું, પ્રદેશો, છોડવા, એકંદર, નિયંત્રણ, નીચે, લડતાં, સહિતનાં, સરકતાં, ધસમસતું, વિશ્વયુદ્ધમાં, ઘસડ્યું, જોયા, કહેતી, આપશો, વાતને, કસમયની, ગણતી, હિન્દુઓનું, લશ્કરીકરણ, પ્રોત્સાહિત, તાલીમના, કૅમ્પો, ચલાવ્યા, નીતિનું, તત્ત્વ, માગણીની, અપનાવ્યો, વિશ્વયુદ્ધ, વર્તનને, નારાજી, અન્યાય, હિતોનું, ફૉરવર્ડ, બ્લૉકની, ઊંબરે, ભલામણો, હિન્દ્દુ, મક્કમ, ભાંગી, છેલ્લા, ઇન્ટરવ્યુ, પુછાયો, કહેત, પ્રગતિ, જૂને, ચીલે, વચ્ચેથી, સરકારમાં, બીજાઓ, દેખાય, માથું, મારવા, ખાતામાં, એવાં, સ્થાન, વગરનું, ફરીથી, ફૉર્મ્યુલા, સૂચનો, પાછામ, મોકલ્યાં, સૂચવો, મેમ્બર, સિવાયના, ભવિષ્ય, સોંપશે, વર્તમાન, વ્યક્તિઓની, પત્રોની, ચીફની, ફરજોમાં, વિભાગનાં, બીજાં, કામો, સોંપવા, નિર્ણયો, દખલગીરી, મૌલાનાને, ખાતાના, સમજાવશે, ફગાવી, પહોંચ્યું, અધૂરી, માળખામાં, સુચવાયો, કાઢવાનો, અપાયો, ગણાવી, હિન્દ્દુસ્તાનની, કુઠારાઘાત, રજવાડાંઓને, અઘરું, રાજ્યો, પ્રજાની, રાખ્યો, દરખાસ્તનો, તાત્કાલિક, મૂક્યો, ૧૯૩૯માં, ત્યારથી, દુનિયાનાં, પ્રગતિશીલ, બળો, ખભેખભા, સમસ્યાઓના, મુકાબલા, માહૌલ, કોંગેસનો, કટોકટીભર્યા, સંજોગોમાં, રક્ષણની, સંભાળે, સીધો, પ્રાંતોનાં, નીચલાં, ગૃહો, પ્રતિનિધિઓને, ચૂંટશે, રાજ્યોને, સભામાં, મોકલવાનો, ઇંડિયામાંથી, ચુંટાયેલા, સંધિ, સંધિમાં, વ્યવસ્થાનું, પાલન, જાતિગત, ધાર્મિક, લાઘુમતીઓને, બંધારણનો, ઇંડિયાનો, હમણાંની, જાળવી, ફાવે, જોડાઈ, સંઘ, દરજ્જો, રજવાડાં, બંધારણસભામાં, બ્રિટનમાં, રૂઢિચુસ્ત, મજૂર, કૅબિનેટ, ચર્ચિલના, લેબર, પાર્ટીના, કૂણું, ચર્ચિલ, ૨૩મી, હતીઃ


Text of the page (random words):
ું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી કાઉંસિલ ઑફ ઍક્શન પણ લીગ હેઠળ જ કામ કરવાની હતી એ લીગની સર્વોચ સત્તાધારી સમિતિ હતી આઝાદ હિન્દ ફોજ જાપાનથી સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની હતી તેમ છતાં ભારતની આઝાદી માટે જરૂરી જણાય તો આઝાદ હિન્દ ફોજને જાપાન સાથે સંયુક્ત કમાંડ હેઠળ મૂકવાનો અધિકાર પણ કાઉંસિલ હસ્તક રાખવામાં આવ્યો આમ જાપાન ભારત તરફ આગળ વધે તેમાં આઝાદ હિન્દ ફોજ પણ જોડાવાની હતી જો કે એ પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતની ભૂમિ પર કોઈ લશ્કરી કાર્યવાહીમાં જોડાતાં પહેલાં કાઉંસિલ ભારતમાં કોંગ્રેસની ઇચ્છા અને નિર્ણયોને જ અનુસરશે પરિષદનો એક નિર્ણય એ હતો કે ભારતમાં બ્રિટિશ સૈન્યમાં રહેલા ભારતીયોમાં પણ અસંતોષ અને દેશદાઝ ફેલાવવા માટે તમામ પ્રયાસ કરવા કે જેથી લશ્કરમાં જ બળવો ફાટી નીકળે લીગ સામેની મુશ્કેલીઓ બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ભારત છોડો આંદોલન શરૂ થયું કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી જાપાની સૈન્યે હવે આઝાદ હિન્દ ફોજના કામમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું એક વાર તો જાપાને આઝાદ હિન્દ ફોજના નેતાઓ કોમવાદી હોવાનો આક્ષેપ કર્યો બેંગકોક પરિષદે જાપાન સરકાર પાસેથી અમુક સ્પષ્ટીકરણ માગ્યાં હતાં એ બાબતની મૌખિક ચર્ચાઓમાં જાપાની અધિકારીઓ સહાનુભૂતિ અને સંમતિ દેખાડતા પણ સત્તાવાર રીતે કદીયે સ્પષ્ટીકરણો ન મળ્યાં પરિષદે પસાર કરેલા ઠરાવો વિશે પણ જાપાન સરકારે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું કાઉંસિલ ઑફ ઍક્શન આઝાદ હિન્દ ફોજ અને જાપાની ફોજને સમકક્ષ માનવાનો આગ્રહ રાખતી હતી પણ જાપાન એના માટે તૈયાર નહોતું અને એ બાબતમાં સ્પષ્ટ કહેવા પણ નહોતું માગતું મલાયામાં બનેલી એક ઘટનામાંથી ચોખ્ખું દેખાયું કે જાપાની સેનાના અધિકારીઓની નજરે બેંગકોક પરિષદની માગણીઓની કંઈ કિંમત નહોતી ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું એક કેન્દ્ર રાઘવન ચલાવતા હતા એક રાતે જાપાની લશ્કરી અફસરો ત્યાં આવ્યા અને કેટલાક છોકરાઓને પસંદ કરીને પોતાની સાથે લઈ ગયા અને ત્યાંથી પોતાના પ્રચાર માટે ભારત મોકલી દીધા રાઘવનને ખબર પડી ત્યારે એમણે વાંધો લીધો પણ જાપાની અફસરોએ મચક ન આપી અંતે રાઘવને એ કેન્દ્ર બંધ કરીને વિદ્યાર્થીઓને એમનાં માતાપિતા પાસે મોકલી દીધાં કેન્દ્ર બંધ થયું તેને જાપાની અધિકારીઓએ અપમાનજનક કૃત્ય માન્યું અને રાઘવનને એમના જ ઘરમાં જ નજરકેદ કરી દીધા હવે જાપાની અધિકારીઓની કિન્નાખોરી માઝા મૂકી ગઈ એમણે કેટલાયે હિન્દુસ્તાની નેતાઓને જાસૂસીના આરોપસર પકડીને જેલ ભેગા કરી દીધા તે સાથે જ એમણે એવું વર્તન શરૂ કર્યું કે જાણે આઝાદ હિન્દ ફોજ એમના તાબામાં હોય એમણે હિન્દુસ્તાની સૈનિકોની એક ટુકડી તૈયાર કરી અને એને બર્માના મોરચે લડવા મોકલી દીધી આની દૂરગામી અસર બન્ને ફોજોના પરસ્પર સંબંધો પર પડી કાઉંસિલની તાબડતોબ મીટિંગ મળી અને એણે બર્મા મોકલાયેલા સૈનિકોને જાપાની કમાંડરના હુકમોનું ઉલ્લંઘન કરવાનો આદેશ આપ્યો જાપાન હિન્દુસ્તાનીઓનો ઉપયોગ ચિત્તાગોંગ પર હુમલા માટે કરવા માગતું હતું બેંગકોક પરિષદમાં નિર્ણયથી એ તદ્દન વિરુદ્ધ હતું ઇંડીપેન્ડન્સ લીગ આમાં તો સફળ રહી પણ બન્ને ફોજોના અધિકારીઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ એના કરતાં પણ વધારે ખરાબ વાત તો એ બની કે ખુદ હિન્દુસ્તાનીઓમાં જ તડાં પડી ગયાં એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી તેમાં મલાયાના એન રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી રાઘવન મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 22 04 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબ ગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom web gurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 35 india slavery and struggle for freedom part 4 chapter 34 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩૪ સુભાષબાબુનું પરાક્રમ ૧ ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે આપણે સુભાષબાબુને ૨૫મા પ્રકરણમાં છોડ્યા ત્યારે એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા એમણે ભારત છોડો ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું એ અહીં જ નેતાજી બન્યા સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો એ અલગ નહોતો અલગ પ્રકારનો હતો પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું આમ છતાં આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા બીજી બાજુ કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો એટલે હિંસાને અનિવાર્ય નહીં માનનારા ક્રાન્તિકારીઓ એક બાજુથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ વિરાટ જન સમુદાયના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી પ્ર્રેરણા મેળવતા હતા તો બીજી બાજુ એમનાં અદમ્ય સાહસ અને બલિદાનો લોકોને ગાંધીજી પાછળ જવાના ઉત્સાહથી ભરી દેતાં હતાં સુભાષબાબુનો સંઘર્ષ પણ લોકોને ઉત્સાહથી ભરી દેતો હતો પરંતુ સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજ બનાવી એ ધારણા સાચી નથી એ તો સુભાષબાબુ ત્યાં પહોંચ્યા તે પહેલાં પણ હતી જ આપણે એ જાણવા માટે થોડા પાછળ જવું પડશે રાસબિહારી બોઝ અંગ્રેજ સરકારે પોતાના પાટનગરને કલકત્તાથી દિલ્હી ખસેડ્યું અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંગ દિલ્હી આવ્યો ત્યારે એનું વાજતેગાજતે સ્વાગત થયું પણ એના સરઘસ પર ચાંદની ચોકમાં બોંબ ફેંકાયો રાસબિહારી બોઝ આ યોજનામાં સામેલ હતા અને પોલીસ એમને પકડી શકે તે પહેલાં ભાગીને જાપાન પહોંચી ગયા હતા દૂર પૂર્વમાં વસતા હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું કામ એમણે અને એમના બીજા ક્રાન્તિકારી દેશપ્રેમી સાથીઓએ કર્યું હતું આ વાત થોડી વિગતે જોઈએ ૧૯૪૧ની ૭મી ડિસેમ્બરે જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કર્યો અને તે પછી બીજા દિવસે યુદ્ધમાં જોડાવાની જાહેરાત કરી તે પછી માત્ર ત્રણ મહિનામાં જાપાની સૈન્યે પૂર્વ એશિયામાં બ્રિટનને ધૂળ ચાટતું કરી દીધું ૧૯૪૨નું નવું વર્ષ શરૂ થયું ત્યારે જાપાનનો ડંકો વાગતો હતો ૧૫મી ફેબ્રુઆરીએ બ્રિટનનો ગઢ ગણાતા સિંગાપુર પર જાપાનનો ઊગતો સૂરજ લહેરાયો અને બ્રિટિશ ફોજ આમતેમ વેરવીખેર થઈને ભાગી છૂટી બે દિવસ પછી ૧૭મીએ જાપાનના મેજર ફુજીવારાએ ત્યાં વસતા સિત્તેર હજાર હિન્દુસ્તાનીઓના નેતાઓને મિલિટરી હેડ ક્વાર્ટર્સમાં મળવા બોલાવ્યા ફુજીવારાએ એમને કહ્યું કે હિન્દુસ્તાનીઓ દુશ્મન દેશના નાગરિક છે પણ જાપાન એમને દુશ્મન નહીં ગણે કારણ કે હિન્દુસ્તાનીઓ પોતાની મરજીથી બ્રિટનના નાગરિક નથી બન્યા અને બ્રિટનથી સ્વતંત્ર થવા માગે છે પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ સ્વતંત્રતા માટે સંગઠિત થશે તો જાપાન એમને બધી રીતે મદદ કરશે એણે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવાનું સૂચન કર્યું હિન્દુસ્તાની નેતાઓએ એશિયામાં બીજા દેશોમાં વસતા ભારતીયો સાથે ચર્ચા કરવા માટે સમય માગ્યો ૯મી ૧૦મી માર્ચે બધા ભારતીયો મળ્યા એમાં સામાન્ય વેપારીઓ અને એમના નોકરો ઉપરાંત હિન્દી લશ્કરી અધિકારીઓ પણ જોડાયા આ ટાંકણે રાસબિહારી બોઝે એક પરિષદ યોજી હજી ભારતીયોના મનમાં જાપાનના ઇરાદા અંગે શંકાઓ હતી દાખલા તરીકે મલાયામાં જાપાને જીત મેળવી હોવા છતાં ત્યાંથી કોઈ હિન્દુસ્તાની પરિષદમાં સામેલ ન થયા માત્ર નિરીક્ષકો મોકલ્યા હકીકત એ છે કે આ બધા લશ્કરી કે નાગરિક હિન્દુસ્તાનીઓ બ્રિટનની વિરુદ્ધ તો હતા જ પરંતુ જાપાન પ્રત્યે પણ એમને મમતા નહોતી માત્ર ભારતની આઝાદી માટે એમને જાપાનની જરૂર હતી અને જાપાને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ બનાવવામાં મદદ કરવાની તૈયારી દેખાડી તે પછી થાઈલૅંડમાં લીગની શરૂઆત થઈ નવમી માર્ચે સિંગાપુરમાં હિન્દુસ્તાની પ્રતિનિધિઓ ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગ ના નેજા હેઠળ મળ્યા એન રાઘવને પ્રમુખસ્થાન સંભાળ્યું અને એમની વિનંતીથી મેજર ફુજીવારાએ બેઠકનો હેતુ સમજાવ્યો કે ભારતને સ્વતંત્રતા અપાવવાની આ તક છે અને જાપાન એમાં મદદ કરશે ફુજીવારાના જવા પછી રાઘવને બે મુદ્દા ચર્ચા માટે રાખ્યાઃ એક તો ભારતની આઝાદી માટે દૂર પૂર્વમાં વસતા ભારતીયો કંઈ કરે તેના માટે આ યોગ્ય સમય છે કે નહીં અને બીજું જો ભારતીયો કંઈક કરવા માગતા હોય તો એ કઈ રીતે કરવું કારણ કે સિંગાપુરમાં ૫૦ ૦૦૦ અને મલાયામાં ૬૦ ૦૦૦ ભારતીય સૈનિકો હતા એમના માટે વ્યવસ્થા કરવાનું કામ બહુ મોટું હતું થાઈલેંડથી ઇંડિયન નૅશનલ કાઉંસિલના સ્વામી સત્યાનંદ પુરી આવ્યા હતા એમણે પોતાની સંસ્થા વિશે માહિતી આપી કે તેઓ મુખ્યત્વે દેશમાં કોંગ્રેસ જે કાર્યક્રમો જાહેર કરે તેના ટેકામાં કામ કરવા માગતા હતા અને બીજો હેતુ સંસ્થાના પ્રમુખપદે ભારતમાંથી જ કોઈ નેતાને પસંદ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા પરંતુ જવાહરલાલ નહેરુએ કહી દીધું હતું કે કોઈ સંસ્થા જાપાનમાં રહીને કામ કરવા માગતી હોય તે ભારતના રાજકારણમાં દખલ ન દઈ શકે અને એને દેશદ્રોહી ગણવામાં આવશે આથી થાઈલેંડની ઇંડિયન નૅશનલ કાઉંસિલને ડર હતો કે એને જાપાનની કઠપુતળી માની લેવાશે સ્વામીએ ઉમેર્યું કે એમણે બેંગકોકથી સુભાષચન્દ્ર બોઝને તાર મોકલીને પ્રમુખ બનવાની વિનંતી કરી હતી અને બોઝે રેડિયો મારફતે એનો સ્વીકાર કર્યો છે અંતે સૌનો મત હતો કે મહાત્મા ગાંધીએ ના યુદ્ધ આંદોલન ચલાવ્યું પણ સેનામાં લોકો ભરતી થાય કે એને માલસામાન આપે તેને રોકવાનો આદેશ નહોતો આપ્યો આથી કોંગ્રેસ નિષ્ક્રિય સંગઠન બની ગઈ હતી બીજો રસ્તો બળ વાપરવાનો હતો પણ ભારત એના માટે તૈયાર નહોતું સ્વામી સત્યાનંદે એ પણ કહ્યું કે કોંગ્રેસે પણ અહિંસા શબ્દ પોતાની આસ્થાના નિવેદનમાંથી કાઢી નાખ્યો છે આ બધું જોતાં હવે જાપાન મદદ આપવા તૈયાર હતું એટલે એના વિશે વિચારવું જોઈએ બે દિવસની બેઠકમાં જાપાન સરકારના સહકારથી ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાનો અને સુભાષ ચંદ્ર બોઝને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવાયો પરિષદ પછી પત્રકારો સાથેની વાતચીતમાં પ્રતિનિધિઓએ કહ્યું કે બ્રિટન તરફથી લડતા હિન્દુસ્તાનીઓ સમક્ષ કોઈ મિશન નહોતું એ માત્ર નોકરી કરતા હતા બ્રિટન સામે પરાજય તોળાતો હતો ત્યારે હિન્દુસ્તાનીઓ પ્રત્યે અખત્યાર કરાયેલા ઓરમાયા વર્તનની પણ એમણે વાત કરી કે બ્રિટને માત્ર પોતાના નાગરિકો અને સ્ત્રી બાળકોને જ ખસેડ્યાં હિન્દ્દુસ્તાનીઓને ભગવાન ભરોસે મૂકી દીધા હતા એમણે કહ્યું કે હિન્દુસ્તાની લશ્કરી અધિકારીઓ સાથે ભેદભાવ નહોતો થતો પરંતુ હિન્દુસ્તાની અધિકારીઓ કોંગ્રેસનાં આંદોલનોના પ્રભાવમાં ઊછર્યા હતા એટલે બ્રિટિશ અધિકારીઓને તેઓ આદરથી નહોતા જોતા કોંગ્રેસે બ્રિટન પાસેથી આઝાદી માગી છે તેને એમણે આવકાર આપ્યો અને કહ્યું કે હવે ભારતમાં ધર્મ કે નાતજાતના ભેદભાવ નથી અને રાજકીય દૃષ્ટિએ વિચારનાર હિન્દુસ્તાની માને છે કે આ ભેદભાવ અંગ્રેજોએ જ ફેલાવ્યા છે અને અંગ્રેજો જશે તો આ ભેદભાવ પણ નહીં રહે આઝાદ હિંદ ફોજ સિંગાપુર પર જાપાને કબ્જો કરી લીધો તેમાં કેદ થયેલા હિન્દુસ્તાની સૈનિકોમાં કૅપ્ટન મોહન સિંઘ પણ હતા જાપાની કમાંડરે એમને મનાવી લીધા હતા કે હિન્દુસ્તાનીઓ બ્રિટન પ્રત્યે વફાદારીના સોગંદ પડતા મૂકીને સ્વતંત્ર ફોજ બનાવે તેઓ બ્રિટન સામે લડવા તૈયાર થશે તો જાપાન એમને મદદ કરશે કેપ્ટન મોહન સિંઘ હિન્દ્દુસ્તાની સૈનિકોમાં આ માટે કામ કરવા સંમત થયા હતા ૧૭મી માર્ચે ફરી બેઠક મળી તેમાં મેજર ફુજીવારાએ સત્તાવાર હિન્દુસ્તાની સૈનિકોને કૅપ્ટન મોહન સિંઘના તાબામાં સોંપવાની જાહેરાત કરી દીધી એમણે ઇંડિયન નૅશનલ આર્મી ina શરૂ કરવા અપીલ કરી કૅપ્ટન મોહન સિંઘ ભારતીય રાષ્ટ્રીય સેનાના પહેલા કમાંડર બન્યા પ્રતિનિધિઓએ ૨૮મી માર્ચે રાસ બિહારી બોઝના પ્રમુખપદે ફરી મળવાનું નક્કી કર્યું એ વખતે જાપાને બર્મામાં રંગૂન હવે યંગોન સર કરી લીધું હતું આથી બ્રિટન ભારે માનસિક દબાણમાં આવી ગયું હતું ક્રિપ્સ મિશન યુદ્ધની આ સ્થિતિમાં ભારત આવ્યું હતું તેની નોંધ લેવી જોઈએ એ જ દિવસોમાં દૂર પૂર્વમાં હિન્દુસ્તાનીઓ કમર કસતા હતા સુભાષચંદ્ર બોઝને ૨૮મી માર્ચે ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવાના હતા એ જ ટાંકણે બ્રિટને વિમાની હોનારતમાં સુભાષબાબુના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા એ સત્ય કે અફવા હજી આ કથા આગળ ચાલશે ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 15 04 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom web gurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 34 india slavery and struggle for freedom part 4 chapter 32 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩૨ ભારત છોડો ૩ ગાંધીજી અને લિન્લિથગોનો પત્રવ્યવહાર અને ગાંધીજીના ઉપવાસ ગાંધીજીએ યરવડા જેલમાં પહોંચ્યા પછી તરત ૧૪મી ઑગસ્ટે વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોને પત્ર લખીને કોંગ્રેસના નેતાઓની ધરપકડનો વિરોધ કર્યો અને સરકારી જાહેરાતનું આગવું વિશ્લેષણ કરીને દેખાડ્યું કે કોંગ્રેસને ધીમે ચાલવામાં રસ હતો પણ સરકાર એવું થવા દેવા નહોતી માગતી ગાંધીજીએ કહ્યું કે હું આંદોલનનો આરંભ કરું ત્યાં સુધી સરકારે રાહ જોવી જોઈતી હતી કારણ કે મેં બહુ પહેલાં જ કહી દીધું હતું કે આંદોલન શરૂ કરતી વખતે સૌથી પહેલાં તો હું તમને પત્ર લખીને કોંગ્રેસની માગણી પર ફરી વિચાર કરવાની અપીલ કરીશ મેં તમારી મુલાકાત પણ માગી હતી પણ તમે મુલાકાત ન આપી કોંગ્રેસની માગણીઓમાં જે કંઈ ખામીઓ જણાઈ તે અમે દૂર કરી છે અને તમે એવા બીજા કોઈ દોષ દેખાડ્યા હોત તો તે પણ અમે દૂર કર્યા હોત કોંગ્રેસ બહુ જ સંભાળીને ધીમે ધીમે ડાયરેક્ટ ઍક્શન તરફ જતી હતી કદાચ તમને એનો જ ડર લાગ્યો કે આવી ધીમી ગતિએ તો કોંગ્રેસ વિશ્વનો અભિપ્રાય ધીમે ધીમે પોતાની તરફ વાળી લેશે એટલે જ આકરાં પગલાં લીધાં ગાંધીજીએ ધ્યાન દોર્યું કે સરકારી જાહેરનામું કહે છે કે હિંદ સરકાર ધીરજથી રાહ જોતી રહી કે ક્યારેક શાણપણની જીત થશે પણ એની આશા નિરાશામાં પરિણમી એમણે પૃથક્કરણ કરતાં કહ્યું કે શાણપણની જીત કહો છો તેનો અર્થ એ કે કોંગ્રેસ પોતાની માગણી પડતી મૂકશે એવી સરકારને આશા હતી પણ નિરાશા સાંપડી જે સરકાર હિંદુસ્તાનને આઝાદી આપવાનાં વચનો આપ્યા કરતી હોય તે આ હંમેશની વાજબી માગણી પડતી મુકાવાની આશા શા માટે રાખતી હતી આ માંગ માની લેવાથી હિંદુસ્તાન ગુંચવાડામાં અટવાઈ જશે એવું કહેવું એ માન...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/05/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/04/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/03/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2024/02/" Verify

Verified site has: 191 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-191


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 18:14:39 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/category/uncategorized/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 12.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=270.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 18:14:39 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 28.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=786.0

Meta Tags

title="Uncategorized"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Uncategorized – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/category/uncategorized/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size412369
load time (s)1.135436
redirect count1
speed download71730
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"