If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2016/09 - 2016.

site address: wallsofignorance.wordpress.com/2016/09 redirected to: wallsofignorance.wordpress.com/2016/09

site title: 2016

Our opinion (on Saturday 15 August 2026 18:11:11 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 5 hours ago
Meta tags:
description=3 posts published by Dipak Dholakia during September 2016;

Headings (most frequently used words):

the, dipak, dholakia, spam, blocked, મહિનો, સપ્ટેમ્બર, 2016, how, does, water, feel, congratulations, sri, lanka, for, eradicating, malaria, in, toto, cow, and, calf, return, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૦૦,

Text of the page (most frequently used words):
આપણે (52), અને (39), 2016 (33), #સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નથી (29), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), ઓગસ્ટ (27), હોય (27), જુલાઇ (26), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), નહીં (24), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટે (19), 2013 (18), 2022 (18), 2011 (16), છીએ (16), એને (16), બહુ (15), 2014 (14), વાત (14), 2025 (13), કરી (12), આપણા (12), કામ (12), dipak (11), કોઈ (11), શું (11), પછી (11), the (10), વાઘ (10), હતી (10), આપણને (10), મૅલેરિયા (10), એમાં (10), મારી (9), dholakia (9), કરે (9), એના (9), કેમ (9), ત્યાં (9), બારી (8), martyrs (8), freedom (8), struggle (8), પોતે (8), કરીએ (8), જાય (8), લાગે (8), એમને (8), એટલે (8), માત્ર (8), indian (7), આવે (7), વ્યવસ્થા (7), હોત (7), એવું (7), એની (7), કંઈ (7), ત્યારે (7), ખબર (7), બન્ને (7), થયો (7), હતો (7), લાગ્યું (7), દેશમાં (7), હું (6), કહ્યું (6), એવી (6), શકે (6), પુણ્યકોટિ (6), અહીં (6), થાય (6), બને (6), મને (6), સાથે (6), પરંતુ (6), સ્વાભાવિક (6), આપણી (6), પાણી (6), આર્થિક (6), શોધો (5), શિકાર (5), ઝરખ (5), તું (5), ખાઈ (5), બીજા (5), તૈયાર (5), હોઈએ (5), આગળ (5), થયું (5), પાછી (5), વાર (5), હવે (5), પાણીમાં (5), સુધી (5), શ્રીલંકામાં (5), ગયા (5), કરો (4), like (4), blocked (4), spam (4), uncategorized (4), for (4), adventurous (4), subhashbabu (4), દીપક (4), ધોળકિયા (4), આજે (4), છું (4), આપણો (4), જતી (4), તને (4), વનસ્પતી (4), દીકરા (4), મારા (4), બધાં (4), પ્રાણી (4), શકીએ (4), કરતાં (4), જેમ (4), વાઘને (4), એણે (4), ફરી (4), ગાય (4), લીધી (4), malaria (4), વર્ષ (4), મેલેરિયા (4), સતત (4), કરવામાં (4), વિશ્વ (4), આરોગ્ય (4), હતા (4), છતાં (4), સ્થિતિ (4), વિચાર (4), માનીએ (4), દાન (4), નસીબ (4), સવાલ (4), this (3), wordpress (3), com (3), નામ (3), ટિપ્પણી (3), other (3), નવી (3), india (3), and (3), લેખ (3), maari (3), baari (3), વેબગુર્જરી (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), માણસ (3), માણસે (3), કોણ (3), એટલું (3), નભે (3), મળે (3), કશું (3), એવો (3), જાણે (3), કોઈને (3), જોઈને (3), દીકરાએ (3), જીવતાં (3), આખી (3), કેવું (3), થતું (3), તેની (3), જેવાં (3), મારીએ (3), જૂઓ (3), દીકરાને (3), ક્યાં (3), હશે (3), જંગલમાં (3), ઘરે (3), વિશે (3), જરૂર (3), ગયું (3), જશે (3), મૂળ (3), મેં (3), આપી (3), પ્રકાશિત (3), થતી (3), રહે (3), sri (3), lanka (3), દેશ (3), વ્યક્તિગત (3), કરવાની (3), દૂર (3), ત્રણ (3), વડા (3), કેસો (3), ભારતમાં (3), સામે (3), તરીકે (3), સાચી (3), शुच (3), ખોટું (3), પહેલાં (3), ડાગળી (3), ચસકી (3), વિચારો (3), લેનાર (3), પૂછતા (3), એટલી (3), પૂછે (3), બેરોજગારી (3), site (2), required (2), ટિપ્પણીઓ (2), રહ્યું (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 261 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), આવો (2), email (2), address (2), દ્વારા (2), cow (2), calf (2), return (2), webgurjari (2), ખાસ (2), લેખક (2), પ્રોફેસર (2), શ્રીધર (2), શાકાહારી (2), પવિત્રતા (2), કારણ (2), આવીને (2), અમે (2), યાદ (2), જમીન (2), વરસાદ (2), વાદળાં (2), પવિત્ર (2), કર્યું (2), દલીલ (2), આના (2), ખાવું (2), પડ્યું (2), સફાઈ (2), કરતા (2), તરફ (2), દીકરો (2), નહોતો (2), ખાય (2), મહેનત (2), તેમ (2), કરીને (2), ભોજન (2), મળી (2), પડે (2), વળી (2), વચ્ચે (2), ફેર (2), પ્રાણીઓને (2), એનો (2), હતાં (2), વાર્તા (2), ગાયને (2), પાપ (2), વાછરડું (2), ચાલી (2), બચ્ચું (2), ભલે (2), રસ્તામાં (2), પેટ (2), મનમાં (2), કદાચ (2), ખરી (2), દીધી (2), એમણે (2), કરેલી (2), ખામી (2), રહી (2), સૈદ્ધાંતિક (2), એમનું (2), hindu (2), journal (2), congratulations (2), eradicating (2), toto (2), મૅલેરિયામુક્ત (2), ભારત (2), મૅલેરિયાને (2), દેશવટો (2), આપવામાં (2), થશે (2), બધી (2), સ્વચ્છતા (2), અભિયાન (2), ચાલે (2), અથવા (2), રીતે (2), થતા (2), બીજી (2), ૨૦૦૦ના (2), વિસ્તારમાં (2), આવ્યું (2), પડશે (2), મેલેરિયાની (2), જ્યાં (2), પરોપજીવી (2), આવી (2), સંસ્થાની (2), સ્ટ્રૅટેજી (2), આવ્યો (2), થયા (2), ૨૦૩૦ (2), કર્યો (2), એનું (2), સ્તરે (2), શ્રીલંકા (2), વર્ષમાં (2), લાખ (2), લીધો (2), મેલેરિયાના (2), ટકા (2), પ્લાઝ્મોડિયમ (2), રોગવાહક (2), જતાં (2), જુદા (2), આથી (2), મેળવી (2), સંપૂર્ણ (2), શ્રીલંકાએ (2), સંસ્થાએ (2), ફેલાય (2), મોટી (2), સમસ્યા (2), how (2), does (2), water (2), feel (2), નાની (2), માસી (2), નહોતી (2), ઉત્ક્રાન્તિમાં (2), સમજી (2), ખરેખર (2), રાજા (2), તાલ (2), કદી (2), દારા (2), માનતો (2), વર્ગ (2), કંઇ (2), રાજાશાહીમાં (2), નેતા (2), વિકાસ (2), શોધી (2), નંબર (2), આર્યભટ્ટ (2), ભાસ્કરાચાર્ય (2), ચરક (2), સુશ્રુત (2), ક્યારે (2), સામાજિક (2), ગુલામ (2), માલિકનો (2), આધાર (2), માણસો (2), જતા (2), અસમાનતાની (2), આપનાર (2), માને (2), એનાથી (2), માછલીઓને (2), એટલા (2), અમુક (2), ઈડિયટ (2), ગરીબ (2), માની (2), લઈએ (2), જોઈએ (2), શકાય (2), નીતિઓ (2), વયની (2), પ્રતીતિ (2), નમસ્તે (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, 139, history, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, pro, shridhar, vinnakota, beware, mankind, ઉલ્લેખનીય, વિણ્ણકોટા, આપણાને, ઓઢાડી, કાલે, હોઉં, માણસથી, ચેતીને, રહેજો, જંગલનો, એમનાં, જંગલોનો, જંગલમાંથી, બહાર, ગામમાં, માણસને, મારે, પ્રેમ, જાઉં, મારાં, બાળુડાંઓ, રાખજો, જાયું, જન્મ્યું, કુદરતની, નદી, નદીઓ, આપણાં, જંગલો, પવિત્રતાથી, મોટો, ભાર, જન્મથી, નહોતાં, બિરુદ, તેવું, રૂપ, સ્વભાવને, જોયાં, દેખાવ, બધાંથી, અલિપ્ત, લોકનાં, નુકસાન, પહોંચાડવા, માગતાં, પોતાના, સ્વાર્થ, ઠોકી, બેસાડી, શાસ્ત્રોમાં, થોડા, વખતમાં, સૃષ્ટિ, નાખી, કોઈનેય, ખાવાનું, મળતું, કોણે, કહેનાર, સારું, થાત, જીવન, શાંતિથી, વીતતું, તર્ક, લડાવ્યો, અરે, કરવા, ખવાઈ, ગયેલું, કોહવાતું, સૂગ, ચડે, ઉમદા, કદર, કરનારા, તિરસ્કારથી, જોતા, ખેતરમાં, ઘુસે, ચીડથી, જૂએ, ખાલ, ઊતારવા, હજીયે, મચક, આપવા, માંસ, મારવાની, વનસ્પતીને, અંતર, પોતાનો, બચાવ, શકતી, ધાર, બચવા, ભાગવા, પકડીને, પેટમાં, પધરાવશું, જરાય, દયા, ખાઈએ, પુણ્યકોટિએ, ચલાવ્યું, જોવા, જઈએ, આપણું, જરા, સહેલાઈથી, બિચારાને, કેટલી, કરવી, એનાંય, બચ્ચાં, ખવડાવે, સંતોષ, ઘાસની, હત્યા, ઘાસપાંદડાં, ખાતાં, એમનેય, દુઃખ, કોને, તોય, ભાગવાનની, મરજી, તીણા, નહોર, ધારદાર, દાંત, આપ્યા, ભગવાને, એવાં, બનાવ્યાં, ઘાસ, ચરી, સ્તબ્ધ, મોતના, મુખમાંથી, પાછાં, આવ્યાં, ઊંડા, વિચારમાં, ડૂબેલી, દીકરાના, પ્રશ્ને, ઢંઢોળી, ચિત્રઃ, કેશવ, પૂરી, જેમને, અનુભવ, જઈને, અહીંથી, વધે, પહોંચ્યાં, રાહ, જોતો, આશ્ચર્ય, પાછો, વચનપાલનમાં, પાકી, પ્રભાવિત, તમારા, પ્રાણીઓ, અમારું, તમને, મારીને, અમને, મારીશ, લાગશે, ઊઠીને, ચાલ્યો, ગયો, ઘેર, પહોંચી, બિચારું, હર્ષથી, ઉછળવા, ચસચસ, ધાવવા, ધરાઈ, ગાયે, માથાને, ચાટતાં, વાઘની, જાણીને, રડવા, બોલ્યું, તારા, વિના, કરીશ, તારી, આવું, પુણ્યકોટિને, બચ્ચાની, બરાબર, હતું, દરરોજ, સવારે, ચરવા, વાછરડાને, એકલું, મૂકીને, સાંજે, ધવડાવતી, ફરતી, મળ્યો, કહે, ખાઉં, ચિંતામાં, પડી, અરરર, છોડશે, બચ્ચાનું, ખાઈને, તારું, ભરે, આવવા, મારું, ભૂખ્યું, ભરાવીને, આવીશ, લેજે, ખરું, હાથમાંથી, છૂટી, ચાલો, વિશ્વાસ, રાખીએ, જવા, કથાઃ, ક્લિક, કરવાથી, અંગ્રેજીમાં, વાંચી, શકાશે, વિનંતિ, અનુવાદની, પરવાનગી, માગી, તરત, સંમતિ, પ્રસ્તુત, અનુવાદ, લેખના, આધારે, રજૂઆત, લેખની, ભાવના, અન્યાય, તેટલી, કાળજી, તેના, જવાબદાર, હોઈશ, ભૌતિક્શાસ્ત્રી, આંધ્રપ્રદેશનું, વિજયવાડા, જન્મસ્થાન, ચેન્નઇમાં, ભૌતિકશાસ્ત્ર, શીખવે, સાહિત્યમાં, ઘણો, one, sentence, poems, right, hand, pointing, shot, glass, triggerfish, critical, review, backlash, વગેરેમાં, એમની, સાહિત્યિક, ગદ્યપદ્ય, રચનાઓ, રજૂ, કરું, પ્રેરક, કથા, અખબારના, ઑગસ્ટ, ૨૦૧૬ના, અંકમાં, વિણ્ણકોટાનો, eradication, નારો, બધા, પક્ષો, મળીને, આપે, ધરપત, ૨૦૩૦માં, સફળ, દેશને, ઘણી, બાબતોથી, મુક્ત, કરવાના, નારા, સંભળાતા, ક્યારેક, છેલ્લા, વર્ષથી, વાતો, સંભળાય, સ્વચ્છતાના, અભાવમાં, સફાઈના, પ્રયાસો, મહત્ત્વના, પાસે, ગંદા, પાણીની, નીકો, વહેતી, મ્યૂનિસિપાલિટીએ, સફાઈમાં, એકલદોકલ, નાગરિક, પત્રો, લખીને, ફરિયાદો, મચ્છરો, ખુલ્લી, ગટરોનાં, પ્રત્યે, સરકારી, તંત્ર, સજાગ, બીમારીઓને, રાખવાનું, શક્ય, ઉપરોક્ત, દસ્તાવેજમાંથી, લીધેલો, આલેખ, આપ્યો, દેખાડે, મોટા, મેલેરિયાનો, ઉપદ્રવ, ૨૦૧૪માં, સારોએવો, ઘટાડો, અર્થ, વિસ્તારોમાં, પ્રવેશી, કાળજીથી, કરવું, સંભાવનાવાળા, પ્રદેશો, નજર, રાખવી, આલેખમાં, api, વિષાણુના, હુમલાનો, વાર્ષિક, લાલ, રંગ, સૌથી, વધારે, કેસોનો, પ્રદેશ, આંકડા, ૧૦૦૦ની, વસ્તીમાં, નોંધાયેલા, કેસોના, annual, parasite, incidence, નામની, પહેલ, ભારતનો, કાર્યક્રમ, પ્રમાણે, ઘડવામાં, aplma, ઍલાયન્સ, ઍશિયા, પૅસિફિક, લીડર્સ, ફોર, વર્ષના, નવેમ્બરમાં, પૂર્વ, એશિયાના, દેશોના, પ્રધાનો, રાષ્ટ્રપ, તિઓ, મલયેશિયાના, ક્વાલાલુમ્પુરમાં, મળ્યા, પ્રધાન, શ્રી, નરેન્દ્ર, મોદી, સામેલ, ચર્ચા, ગ્લોબલ, ટેકનિકલ, ફૉર, ૨૦૧૬, દસ્તાવેજ, લક્ષ્ય, સુધીમાં, નાબૂદીનું, વિરુદ્ધના, સંઘર્ષમાં, લોકોના, સરકારના, મુદ્દા, ચીવટથી, national, framework, elimination, ફેબ્રુઆરી, ૨૦૧૬માં, સરકારે, ભારતનું, મોટું, બાબતમાં, સરખામણી, જાગૃતિનું, પ્રમાણ, ઓછું, હકીકત, મેલેરિયાએ, લોકોનો, ભોગ, પછીનાં, પંદર, સુધરી, ૨૦૧૫માં, મૃત્યુનો, આંકડો, રહ્યો, દક્ષિણ, પૂર્વમાં, તેમાંથી, નોંધાય, વાઇવૅક્સના, દેશોમાં, તેમાં, નામથી, ગભરાતા, ગંભીરતા, સમજાતી, વેક્ટર, બૉર્ન, ડિસીઝ, થતો, રોગ, વિષાણુઓ, મૅલેરિયાનો, પ્રકોપ, વસ્તીની, તપાસ, બચીગયેલાં, વિષાણુ, હુમલો, વિસ્તારોમાંથી, વિદાય, ૧૯૬૩માં, કેસ, નોંધાયા, દરમિયાન, સામાન્ય, મચ્છરોનો, ઉદ્વિકાસ, અવરોધ, શક્તિ, વિકસાવી, ફૉલ્સીપેરમ, વિષાણુએ, ક્લોરોક્વીન, ક્ષમતા, મેલેરિયાને, જાકારો, બીજાં, લાગી, ગયાં, બાજુનાં, ચિત્રમાં, ddt, દીધો, સોમવારે, પાંચમી, સપ્ટેમ્બરે, શ્રીલંકાની, સિદ્ધિની, જાહેરાત, ચેપથી, ૨૦૧૨થી, ધ્યાન, કેન્દ્રિત, મૅલેરિયાએ, દેખા, દેતાં, પ્રમાણપત્ર, આપ્યું, ચિંતાની, દેશમાંથી, ltte, સાથેના, ગૃહયુદ્ધ, હજારોની, સંખ્યામાં, શ્રીલંકન, તમિળો, શરણાર્થી, બનીને, આવ્યા, એમાંથી, પાછા, જનારા, webgurjaari, acclimatization, માછલીઓએ, વિચાર્યું, દિવસે, માછલીમાસી, મળ્યાં, બહેનપણીઓએ, તમારી, મગજમાં, સળવળતી, સમજાય, પ્રદૂષણ, ગીતા, ભૂલી, ફાવી, અંગ, નકામું, જણાયું, મગજનું, વિચારવાનું, ગીતામાં, કૃષ્ણે, सर्वधर्मान्, परित्यज्य, मामेकं, शरणं, व्रज, अहं, त्वा, सर्वपापेऽभ्यो, मोक्षयिष्यामि, કર્તવ્યોનો, ત્યાગ, શરણમાં, પાપોથી, મુક્તિ, અપાવીશ, હૃદયના, બનાવી, દઈએ, હૃદય, સમ્રાટ, કહી, અંગોને, ટ્રાન્સપ્લાન્ટ, વિદ્યા, મિલાવ્યા, સમ્રાટો, વાંચતા, લડાઈઓ, કરવાનું, નિર્દોષોનાં, લોહી, રેડવાનું, રહેતું, વાંચવાનો, સમય, ક્યાંથી, શિકોહ, વાંચતો, ઔરંગઝેબ, શહેનશાહ, બન્યો, વાંચવાનું, કરનારો, આમાં, લાગતું, હોતું, પૂર્વજોએ, બનાવેલી, લોકશાહીમાં, રાજાઓનું, સર્જન, કુટુંબો, સત્તા, સંભાળે, વંશપરંપરા, દરેક, કુટુંબીને, બનવાને, લાયક, ઇંદિરા, રાજીવ, રાહુલ, મુલાયમ, સિંહ, અખિલેશ, ગૃહ, યુદ્ધ, palace, coup, જોયા, લંડનમાં, પ્રધાનના, અતિ, ઝડપે, કાર, ચલાવવા, દંડ, ન્યૂઝ, લાંબો, વખત, ટકે, નાનું, વમળ, રાજકુમારને, સજા, વિજ્ઞાનની, વિજ્ઞાનનો, સારો, વિમાનો, બનતાં, આઇન્સ્ટાઇનથી, સાપેક્ષવાદ, શોધ્યો, આયુર્વેદનો, શલ્યચિકિત્સા, ખગોળશાસ્ત્ર, દેન, જેવું, નવું, શોધાય, વેદ, ખોલીને, બેસીએ, મંત્ર, પાનું, ઇતિ, સિદ્ધમ્, મહાનુભાવોનાં, જાણતા, પૂછી, સૌને, વરાહમિહીર, હજી, એમના, કેટલાં, વર્ષોનો, ગાળો, વચ્ચેનાં, વર્ષોમાં, ગણિતની, આવા, સવાલો, પૂછનારની, ગયેલી, જોઈ, સમાજના, ધર્મના, લોકોમાં, ઊંચનીચ, હોઈ, અમેરિકાની, ગુલામીની, પોતાની, વર્ણવ્યવસ્થામાં, આખો, આખા, વર્ગનો, અમેરિકામાં, માલિક, ગુલામને, વેચી, નાખે, નવા, અધિકાર, સ્થપાતો, વેચસાટની, વ્યવસ્થાને, બદલે, જન્મનો, વર્ગના, મરેલી, છડેચોક, લોકો, નક્કી, હવેથી, મરેલાં, જાનવર, ઉપાડવાં, માર, ખાનારના, ટેકામાં, બોલે, આસપાસનું, ડહોળાઈ, રાજકારણ, દેખાય, લેવા, કૂદ્, વ્યવસ્થામાં, દાનપુન, જેના, નિશાની, ચાલુ, રાખવા, કાઢેલો, માર્ગ, સંડોવાયેલા, સારી, આપવું, ધાર્મિક, કર્તવ્ય, પુણ્યલાભ, ચાલ્યા, અન્યાયી, બન્નેના, દૃષ્ટિકોણ, વિચારવાની, ગરીબાઈની, જવાબ, જેનાં, સાંભળનારને, અસ્વાભાવિક, વાતથી, ટેવાયેલા, વ્યાખ્યા, હદે, વસ્તુ, યોગ્ય, હોવા, નસીબને, નામે, ચડાવીને, જાતને, આશ્વાસન, દેતા, બબડીએ, બીજું, ગરીબાઈ, માનીને, ચાલીએ, શ્રીમંત, સ્થિતિને, અનુભવતા, આસપાસના, પરંપરામાંથી, મળેલા, ટેવોએ, ઊભી, માયાજળ, માછલીમાસીની, હોવી, હોતા, શકાતી, માનવા, રોજગારનો, બેરોજગારીને, ટાળી, નીતિ, હોવો, અસ્તિત્વની, નીતિઓની, આસપાસ, વાતાવરણ, ટેવાઈ, હોતી, વહીએ, બધું, દાખલા, બેરોજગારીની, લાગતી, શકી, હસી, નાખ્યું, વધી, માસીબા, પોતાને, રસ્તે, વધ્યાં, છોકરીઓએ, પાછળ, વળીને, જોયું, માસીની, છોકરીઓ, નદીમાં, ઉંમરની, માછલી, તરતી, કિશોર, માછલીઓ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
હીં છે મંત્ર નંબર પાનું નંબર ઇતિ સિદ્ધમ્ સૌ આ મહાનુભાવોનાં નામ જાણતા હોય પૂછી જૂઓ સૌને ખબર હશે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય વરાહમિહીર ચરક સુશ્રુત હજી કોઈ નામ છે યાદ નહીં આવે ચરક અને સુશ્રુત ક્યારે થઈ ગયા ખબર નહીં આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય ક્યારે થઈ ગયા ખબર નહીં એમના વચ્ચે કેટલાં વર્ષોનો ગાળો હતો ખબર નહીં એ બન્ને વચ્ચેનાં વર્ષોમાં આપણા ગણિતની સ્થિતિ શું હતી ખબર નહીં આવા સવાલો પૂછનારની ડાગળી ચસકી ગયેલી માનીએ આપણે રાજાશાહીમાં માનીએ એટલે લોકશાહીમાં પણ રાજાઓનું સર્જન કરીએ કુટુંબો સત્તા સંભાળે વંશપરંપરા આપણને સ્વાભાવિક લાગે એક જણ નેતા બને તો એના દરેક કુટુંબીને આપણે નેતા બનવાને લાયક માનીએ ઇંદિરા પછી રાજીવ અને પછી રાહુલ મુલાયમ સિંહ પછી અખિલેશ અને પછી ગૃહ યુદ્ધ palace coup આપણે તાલ જોયા કરીએ લંડનમાં વડા પ્રધાનના દીકરાને અતિ ઝડપે કાર ચલાવવા માટે દંડ થાય તો આપણે ત્યાં પણ એ ન્યૂઝ બને તે પછી આપણે ત્યાં એવું કેમ નથી થતું એ વિચાર પણ લાંબો વખત ન ટકે આમ કેમ કારણ કે એ તો આપણા પાણીમાં નાનું વમળ માત્ર હોય છે રાજાશાહીમાં રાજકુમારને કંઈ સજા થાય હવે ખરેખર રાજા ન હોય તો આપણે કોઈને હૃદયના રાજા બનાવી દઈએ હૃદય સમ્રાટ કહી દે કે આપણા દેશમાં પણ અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વિદ્યા હતી બસ એ કેમ ખોટું હોય આપણે બસ તાલ મિલાવ્યા કરીએ સાચી વાત એ છે કે સમ્રાટો હતા ત્યારે પણ એ પોતે કદી વાંચતા નહીં એમનું કામ તો લડાઈઓ કરવાનું અને નિર્દોષોનાં લોહી રેડવાનું રહેતું વાંચવાનો સમય ક્યાંથી મળે દારા શિકોહ વાંચતો અને ઔરંગઝેબ માનતો દારા શહેનશાહ ન બન્યો વાંચવાનું કામ કરનારો એક ખાસ વર્ગ હતો આમાં આપણને કંઈ ખોટું પણ નથી લાગતું હોતું આમ જ હોય ને જે વ્યવસ્થા ચાલી આવે છે તે આપણા પૂર્વજોએ બનાવેલી છે એમાં તો કંઇ ખોટું હોય જ નહીં ગીતામાં કૃષ્ણે કહ્યું सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेऽभ्यो मोक्षयिष्यामि मा शुच બધાં જ કર્તવ્યોનો ત્યાગ કર અને માત્ર મારા શરણમાં આવ હું તને બધાં પાપોથી મુક્તિ અપાવીશ તું વિચાર ન કર मा शुच આખી ગીતા ભૂલી ગયા પણ આ मा शुच આપણને બહુ ફાવી ગયું છે ઉત્ક્રાન્તિમાં જે અંગ નકામું જણાયું તે ખરી પડ્યું મગજનું કામ વિચારવાનું છે એ કામ કરવાની જ જરૂર ન હોય તો ઉત્ક્રાન્તિમાં આગળ જતાં શું થશે તે આપણે સમજી શકીએ છીએ ૦ ૦ ૦ બે નાની માછલીઓએ પણ પછી વિચાર્યું એમને લાગ્યું કે વાત સાચી આપણે પાણીમાં જ છીએ બીજા દિવસે માછલીમાસી ફરી મળ્યાં બન્ને બહેનપણીઓએ કહ્યું માસી તમારી વાત સાચી અમે પાણીમાં છીએ એ વાત મગજમાં સળવળતી પણ નહોતી હવે તો સમજાય છે કે પાણીમાં પ્રદૂષણ પણ છે like loading author dipak dholakia posted on 30 09 2016 27 09 2016 categories uncategorized tags acclimatization દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari webgurjaari 2 ટિપ્પણીઓ how does the water feel માટે congratulations sri lanka for eradicating malaria in toto શ્રીલંકાએ મૅલેરિયાને સંપૂર્ણ દેશવટો આપી દીધો છે ગયા સોમવારે પાંચમી સપ્ટેમ્બરે વિશ્વ આરોગ્ય સંસ્થાએ શ્રીલંકાની આ સિદ્ધિની જાહેરાત કરી મૅલેરિયા ચેપથી ફેલાય છે એટલે શ્રીલંકાએ ૨૦૧૨થી સતત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જ્યાં એક વાર મેલેરિયા થયો હોય ત્યાં બીજી વાર ન ફેલાય આમ સતત ત્રણ વર્ષ સુધી શ્રીલંકામાં મૅલેરિયાએ દેખા ન દેતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એને મૅલેરિયામુક્ત દેશ તરીકે પ્રમાણપત્ર આપ્યું છે શ્રીલંકા માટે ચિંતાની વાત એ હતી કે મેલેરિયા બીજા દેશમાંથી ન આવે શ્રીલંકામાં ltte સાથેના ગૃહયુદ્ધ પછી હજારોની સંખ્યામાં શ્રીલંકન તમિળો ભારતમાં શરણાર્થી બનીને આવ્યા હતા એમાંથી પાછા જનારા મૅલેરિયા સાથે ન લઈ જાય એ મોટી સમસ્યા હતી મૅલેરિયા વેક્ટર બૉર્ન ડિસીઝ રોગવાહક દ્વારા થતો રોગ છે એમાં એવું બને છે કે એક વાર મૅલેરિયા થયા પછી પરોપજીવી વિષાણુઓ રહી જતાં હોય છે શ્રીલંકામાં જે વિસ્તારમાં મૅલેરિયાનો પ્રકોપ ન હોય ત્યાં પણ આખી વસ્તીની તપાસ કરવામાં આવી અને એમાં માત્ર રોગવાહક નહીં બચીગયેલાં વિષાણુ પર પણ હુમલો કરવામાં આવ્યો આમ એક પછી એક જુદા જુદા વિસ્તારોમાંથી મૅલેરિયા એ વિદાય લીધી આમ તો ૧૯૬૩માં જ શ્રીલંકામાં માત્ર ૧૭ કેસ નોંધાયા હતા આથી એમને થયું કે કામ થઈ ગયું પણ એ દરમિયાન સામાન્ય મચ્છરોનો ઉદ્વિકાસ થયો અને એમણે ddt સામે અવરોધ શક્તિ વિકસાવી લીધી તે સાથે પ્લાઝ્મોડિયમ ફૉલ્સીપેરમ બાજુનાં ચિત્રમાં વિષાણુએ પણ ક્લોરોક્વીન સામે ક્ષમતા મેળવી લીધી આથી એને મેલેરિયાને સંપૂર્ણ જાકારો આપવામાં બીજાં ૩૭ વર્ષ લાગી ગયાં ભારતમાં સ્થિતિ શી છે ભારતનું કદ શ્રીલંકા કરતાં બહુ મોટું છે એટલે આ બાબતમાં સરખામણી ન થઈ શકે આમ છતાં આપણે ત્યાં જાગૃતિનું પ્રમાણ પણ ઓછું રહ્યું તે પણ હકીકત છે ૨૦૦૦ના વર્ષમાં મેલેરિયાએ દેશમાં ૨૦ લાખ લોકોનો ભોગ લીધો હતો તે પછીનાં પંદર વર્ષમાં સ્થિતિ સુધરી છે અને ૨૦૧૫માં મૃત્યુનો આંકડો ૧૧ લાખ રહ્યો આમ છતાં દક્ષિણ પૂર્વમાં મેલેરિયાના કેસો બને છે તેમાંથી ૭૦ ટકા કેસો ભારતમાં નોંધાય છે પ્લાઝ્મોડિયમ વાઇવૅક્સના ૮૦ ટકા કેસો માત્ર ત્રણ દેશોમાં મળે છે અને તેમાં એક દેશ ભારત છે આપણે મેલેરિયાના નામથી ગભરાતા નથી એટલે એની ગંભીરતા પણ સમજાતી નથી હવે ફેબ્રુઆરી ૨૦૧૬માં સરકારે national framework for elimination of malaria in india દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે એનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં મેલેરિયાની નાબૂદીનું છે એવું નથી કે દેશમાં મેલેરિયા વિરુદ્ધના સંઘર્ષમાં કશું જ નથી થયું પરંતુ માત્ર લોકોના સ્તરે નહીં સરકારના સ્તરે પણ આ મુદ્દા પર બહુ ચીવટથી કામ નથી થયું ગયા વર્ષના નવેમ્બરમાં પૂર્વ એશિયાના ૧૮ દેશોના વડા પ્રધાનો કે રાષ્ટ્રપ તિઓ મલયેશિયાના ક્વાલાલુમ્પુરમાં મળ્યા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ એમાં સામેલ થયા હતા એમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ગ્લોબલ ટેકનિકલ સ્ટ્રૅટેજી ફૉર મૅલેરિયા ૨૦૧૬ ૨૦૩૦ ની ચર્ચા થઈ અને ઍશિયા પૅસિફિક લીડર્સ ફોર મૅલેરિયા ઍલાયન્સ aplma નામની પહેલ કરવામાં આવી ભારતનો કાર્યક્રમ વિશ્વ આરોગ્ય સંસ્થાની આ સ્ટ્રૅટેજી પ્રમાણે ઘડવામાં આવ્યો છે ઉપરોક્ત દસ્તાવેજમાંથી લીધેલો આલેખ અહીં આપ્યો છે એ દેખાડે છે કે ૨૦૦૦ના વર્ષ સુધી દેશમાં બહુ મોટા વિસ્તારમાં મેલેરિયાનો ઉપદ્રવ હતો ૨૦૧૪માં એમાં સારોએવો ઘટાડો થયો છે પરંતુ એનો અર્થ એ નથી કે આ વિસ્તારોમાં ફરી મેલેરિયા પ્રવેશી નહીં શકે આના માટે શ્રીલંકામાં જે કાળજીથી સતત કામ કરવામાં આવ્યું છે તે જ રીતે અહીં પણ કામ કરવું પડશે એટલે માત્ર મેલેરિયાની સંભાવનાવાળા પ્રદેશો નહીં પણ આજે જ્યાં મૅલેરિયા નથી ત્યાં સતત ત્રણ વર્ષ સુધી નજર રાખવી પડશે આલેખમાં api એટલે annual parasite incidence અથવા પરોપજીવી વિષાણુના હુમલાનો વાર્ષિક દર લાલ રંગ સૌથી વધારે કેસોનો પ્રદેશ છે આ આંકડા દર ૧૦૦૦ની વસ્તીમાં નોંધાયેલા કેસોના છે સ્વચ્છતા અભિયાન દેશમાં છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા અભિયાન ચાલે છે અથવા ચાલે છે એવી વાતો સંભળાય છે પરંતુ સ્વચ્છતાના અભાવમાં જ મૅલેરિયા થાય છે વ્યક્તિગત રીતે સફાઈના પ્રયાસો બહુ મહત્ત્વના છે પણ જો ઘર પાસે ગંદા પાણીની નીકો વહેતી હોય એની સફાઈ મ્યૂનિસિપાલિટીએ કરવાની હોય છે એની સફાઈમાં એકલદોકલ નાગરિક કંઈ ન કરી શકે બહુ બહુ તો પત્રો લખીને ફરિયાદો કરી શકે પરંતુ મચ્છરો ખુલ્લી ગટરોનાં પાણીમાં જ થતા હોય છે એના પ્રત્યે સરકારી તંત્ર સજાગ ન હોય ત્યાં સુધી મૅલેરિયા અને એવી બીજી બીમારીઓને દૂર રાખવાનું શક્ય નથી આ દેશને ઘણી બધી બાબતોથી મુક્ત કરવાના નારા સંભળાતા રહે છે ક્યારેક મૅલેરિયામુક્ત ભારત નો નારો પણ બધા જ પક્ષો સાથે મળીને આપે તો ધરપત રહે કે ૨૦૩૦માં દેશ મૅલેરિયાને દેશવટો આપવામાં સફળ થશે ૦_ ૦_ ૦ like loading author dipak dholakia posted on 16 09 2016 11 09 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી dipak dholakia maari baari malaria eradication sri lanka webgurjari 1 ટિપ્પણી congratulations sri lanka for eradicating malaria in toto માટે the cow and the calf return આજે રજૂ કરું છું એક પ્રેરક કથા the hindu અખબારના ૧૬ ઑગસ્ટ ૨૦૧૬ના અંકમાં પ્રોફેસર શ્રીધર વિણ્ણકોટાનો એક લેખ પ્રકાશિત થયો છે લેખક પોતે સૈદ્ધાંતિક ભૌતિક્શાસ્ત્રી છે આંધ્રપ્રદેશનું વિજયવાડા એમનું જન્મસ્થાન છે પણ હવે ચેન્નઇમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર શીખવે છે એમને સાહિત્યમાં પણ ઘણો રસ છે અને the hindu one sentence poems right hand pointing shot glass journal the triggerfish critical review the backlash journal વગેરેમાં એમની સાહિત્યિક ગદ્યપદ્ય રચનાઓ પ્રકાશિત થતી રહે છે મેં એમને વિનંતિ કરીને અનુવાદની પરવાનગી માગી અને એમણે તરત સંમતિ આપી દીધી પરંતુ અહીં જે પ્રસ્તુત છે તે અનુવાદ નથી પણ એ લેખના આધારે મેં કરેલી રજૂઆત છે મૂળ લેખની ભાવના સાથે અન્યાય ન થાય તેની મેં બને તેટલી કાળજી લીધી છે પરંતુ કોઈ ખામી રહી ગઈ હોય તો તેના માટે હું પોતે જ જવાબદાર હોઈશ અહીં ક્લિક કરવાથી મૂળ લેખ અંગ્રેજીમાં વાંચી શકાશે દી ધો ૦ ૦ ૦ મૂળ કથાઃ એક હતી ગાય એ પુણ્યકોટિ ગાય હતી એને એક વાછરડું હતું મા દરરોજ સવારે જંગલમાં ચરવા જતી ત્યારે વાછરડાને એકલું મૂકીને જતી અને સાંજે પાછી આવીને ધવડાવતી એક વાર ગાય પાછી ફરતી હતી ત્યારે રસ્તામાં એને વાઘ મળ્યો વાઘ કહે તને ખાઉં પુણ્યકોટિ ચિંતામાં પડી ગઈ અરરર આ મને છોડશે નહીં અને ખાઈ જશે તો મારા બચ્ચાનું શું એણે વાઘને કહ્યું કે ભલે તું મને ખાઈને તારું પેટ ભરે પણ મને એક વાર ઘરે જઈ આવવા દે મારું બચ્ચું ભૂખ્યું હશે એને પેટ ભરાવીને પાછી આવીશ પછી તું મને ખાઈ લેજે વાઘને મનમાં થયું તો ખરું કે શિકાર હાથમાંથી છૂટી જશે તો પણ એને લાગ્યું કે ચાલો વિશ્વાસ રાખીએ કદાચ પાછી આવે પણ ખરી એણે ગાયને જવા દીધી પુણ્યકોટિ ઘરે પહોંચી એને જોઈને બિચારું વાછરડું હર્ષથી ઉછળવા લાગ્યું અને ચસચસ ધાવવા લાગ્યું એ ધરાઈ ગયું ત્યારે ગાયે એના માથાને ચાટતાં વાઘની વાત કરી મા ચાલી જશે તે જાણીને બચ્ચું રડવા લાગ્યું અને બોલ્યું મા તારા વિના હું શું કરીશ એના કરતાં તો હું પણ તારી સાથે આવું છું ભલે ને વાઘ મને પણ ખાઈ જાય પુણ્યકોટિને લાગ્યું કે બચ્ચાની વાત બરાબર છે બન્ને જંગલમાં પહોંચ્યાં ત્યારે વાઘ રાહ જોતો હતો મા દીકરાને જોઈને એને આશ્ચર્ય થયું કોઈ શિકાર પાછો કેમ આવે એણે ગાયને કહ્યું તું વચનપાલનમાં બહુ પાકી છે હું બહુ પ્રભાવિત થયો છું તમારા જેવાં પ્રાણીઓ તો અમારું ભોજન છે એટલે તમને મારીને અમને પાપ ન લાગે પણ તને મારીશ તો મને જરૂર પાપ લાગશે એ ઊઠીને ચાલ્યો ગયો પુણ્યકોટિ દીકરા સાથે ઘેર પાછી ફરી ૦ ૦ ૦ વાર્તા અહીં પૂરી થાય છે પણ જેમને આવો અનુભવ થયો હોય તે ઘરે જઈને પણ એના વિશે વાત ન કરે એ તો બને જ નહીં અહીંથી વાર્તા આગળ વધે છે ચિત્રઃ કેશવ ૦ ૦ ૦ પુણ્યકોટિ અને એનો દીકરો બન્ને સ્તબ્ધ હતાં મોતના મુખમાંથી પાછાં આવ્યાં હતાં પુણ્યકોટિ ઊંડા વિચારમાં ડૂબેલી હતી દીકરાના પ્રશ્ને એને ઢંઢોળી મા વાઘ પણ જંગલમાં આપણા જેમ ઘાસ કેમ ન ચરી શકે દીકરા ભાગવાનની એવી મરજી હોત તો એને વાઘને તીણા નહોર અને ધારદાર દાંત ન આપ્યા હોત જો ને ભગવાને આપણને એવાં બનાવ્યાં છે કે આપણે પ્રાણીઓને મારી કે ખાઈ ન શકીએ પણ મા તોય એક ફેર છે દીકરાએ દલીલ કરી વાઘ તો જીવતાં પ્રાણીઓને ખાય છે આપણે કંઈ એમ નથી કરતાં ના આપણા અને વાઘ વચ્ચે કંઈ ફેર નથી આપણે ઘાસપાંદડાં ખાતાં હોઈએ છીએ ત્યારે એમનેય દુઃખ થતું હશે કોને ખબર પણ દીકરાને સંતોષ નહોતો એણે કહ્યું તો પણ આપણે ક્યાં ઘાસની હત્યા કરીએ છીએ એવું નથી આપણે પણ વનસ્પતીને મારીએ જ છીએ અંતર એટલું કે એ પોતાનો બચાવ નથી કરી શકતી ધાર કે એ પણ બચવા માટે ભાગવા લાગે તો આપણે પણ એને જેમ તેમ કરીને પકડીને પેટમાં પધરાવશું એની જરાય દયા નહીં ખાઈએ પુણ્યકોટિએ આગળ ચલાવ્યું અને આમ જોવા જઈએ તો આપણને તો આપણું ભોજન જરા સહેલાઈથી મળી જાય છે વાઘને જૂઓ બિચારાને કેટલી મહેનત કરવી પડે છે વળી એનાંય બચ્ચાં હોય છે એમને શું ખવડાવે દીકરો હજીયે મચક આપવા તૈયાર નહોતો પણ ઝરખ જેવાં પ્રાણી શા માટે માંસ ખાય એ તો કોઈને મારવાની મહેનત નથી કરતાં અરે મારા દીકરા ઝરખ તો જે કામ કરે છે તે કરવા તો કોઈ તૈયાર નથી થતું કોઈ ખવાઈ ગયેલું કોહવાતું પ્રાણી પડ્યું હોય તેની સફાઈ કોણ કરે બહુ સૂગ ચડે એવું પણ બહુ ઉમદા કામ તો ઝરખ કરે છે આપણે પોતે જે કામ ન કરતા હોઈએ તેની કદર પણ કરી શકીએ અને એ કામ કરનારા તરફ તિરસ્કારથી જોતા હોઈએ છીએ ઝરખ ખેતરમાં ઘુસે તો માણસ એના તરફ ચીડથી જૂએ છે અને એની જીવતાં ખાલ ઊતારવા તૈયાર થઈ જાય છે પણ બધાં પ્રાણી શાકાહારી હોત તો કેવું સારું થાત જીવન કેવું શાંતિથી વીતતું હોત દીકરાએ તર્ક લડાવ્યો મા જાણે આના માટે તૈયાર હતી બધાં પ્રાણી વનસ્પતી પર જીવતાં હોત તો થોડા જ વખતમાં આપણે આખી વનસ્પતી સૃષ્ટિ ચટ કરી નાખી હોત કોઈનેય ખાવાનું ન મળતું હોત અને કોણે શું ખાવું અને શું ન ખાવું તે કહેનાર આપણે કોણ પણ શાસ્ત્રોમાં કહ્યું છે ને કે આપણે પવિત્ર છીએ દીકરાએ નવી દલીલ કરી દીકરા મારા પવિત્રતાથી મોટો કોઈ ભાર નથી આપણે જન્મથી પવિત્ર નહોતાં એ બિરુદ મળે તેવું આપણે કશું કર્યું પણ નથી માણસે આપણા રૂપ અને સ્વભાવને જોયાં આપણો દેખાવ જ એવો છે કે જાણે આપણે બધાંથી અલિપ્ત છીએ જાણે બીજા લોકનાં આપણે કોઈને નુકસાન પણ પહોંચાડવા નથી માગતાં આ જોઈને માણસે પોતાના સ્વાર્થ માટે આપણા પર પવિત્રતા ઠોકી બેસાડી છે ૦ ૦ ૦ પણ મા તું જતી નહીં અમે તને બહુ પ્રેમ કરીએ છીએ નહીં જાઉં મારાં બાળુડાંઓ પણ એટલું યાદ રાખજો કે જે જાયું જન્મ્યું તે જાય વાઘ ખાઈ જાય તો તે કુદરતની વ્યવસ્થા છે વાઘ આપણા પર નભે છે આપણે વનસ્પતી પર વનસ્પતી જમીન પર જમીન વરસાદ પર વરસાદ વાદળાં પર અને વાદળાં નદી પર નભે છે આ નદીઓ આપણાં જંગલો પર નભે છે પણ વાઘ અને ઝરખ જંગલમાંથી બહાર ન આવે તો ગામમાં આવીને માણસને શા માટે મારે છે એ આપણો શિકાર કરે છે કારણ કે એમનાં જંગલોનો પણ કોઈ શિકાર કરે છે જંગલનો શિકાર કોણ કરે છે માણસ એ જ માણસે આપણાને પવિત્રતા ઓઢાડી છે હું આજે છું કાલે નહીં હોઉં પણ આ માણસથી ચેતીને રહેજો ૦ ૦ ૦ ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે લેખક પ્રોફેસર શ્રીધર વિણ્ણકોટા પોતે શાકાહારી છે ૦ ૦૦ ૦ like loading author dipak dholakia posted on 02 09 2016 26 08 2016 categories uncategorized tags દીપક ધોળકિયા મારી બારી વેબગુર્જરી beware of mankind dipak dholakia maari baari pro shridhar vinnakota webgurjari 1 ટિપ્પણી the cow and the calf return માટે ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 261 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું સપ્ટેમ્બર 2016 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ઓગસ્ટ ઓક્ટોબર bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 202...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/12/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/11/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/10/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/09/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/08/" Verify

Verified site has: 192 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-192


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 12:42:13 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2016/09/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=268.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 12:42:13 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=457.0

Meta Tags

title="2016"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="સપ્ટેમ્બર 2016 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during September 2016"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size208758
load time (s)0.805197
redirect count1
speed download55422
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"