If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/category/uncategorized - Uncategorized.

site address: wallsofignorance.wordpress.com/category/uncategorized redirected to: wallsofignorance.wordpress.com/category/uncategorized

site title: Uncategorized

Our opinion (on Sunday 16 August 2026 11:47:21 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 17 hours ago
Meta tags:
description=Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ;

Headings (most frequently used words):

ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, છોડો, ક્રિપ્સ, મિશન, dholakia, spam, blocked, સુભાષબાબુનું, પરાક્રમ, કેટેગરી, uncategorized, 37, 35, 34, 32, 31, 30, 29, 28, 27, 26, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૭, આઝાદ, હિન્દ, ફોજની, લડાઈ, ૩૫, ૩૪, ૩૨, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮, ૨૭, ૨૬, જાપાન, ભારતને, ઊંબરે,

Text of the page (most frequently used words):
અને (335), માટે (91), કરી (88), હતી (88), હતા (81), ભારત (70), નથી (66), સાથે (66), કહ્યું (65), હતો (64), એમણે (63), પછી (63), બ્રિટિશ (59), હતું (59), આઝાદ (58), કોંગ્રેસ (55), સરકાર (45), આઝાદી (44), હોય (42), જાપાન (41), કોઈ (41), એમને (40), પરંતુ (39), #freedom (38), struggle (38), 2021 (37), નહીં (37), હિન્દ (36), એટલે (36), ગાંધીજીએ (34), કર્યો (34), and (33), બ્રિટન (33), શરૂ (32), india (32), હવે (32), જાપાની (32), 2024 (31), slavery (31), for (31), સામે (30), જોઈએ (30), આપણે (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), મુસ્લિમ (29), એના (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (27), એને (27), ગાંધીજી (27), જુલાઇ (26), dipak (26), સંઘર્ષ (26), માત્ર (26), માર્ચ (25), 2020 (25), વાત (25), એમના (25), તૈયાર (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2023 (24), dholakia (24), કરવા (24), આપી (24), હિન્દુસ્તાની (24), ત્યાં (24), કર્યું (24), બીજા (24), હું (24), ભારતની (24), ગયા (23), ત્યારે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટેનો (21), શકે (21), તેમાં (21), યુદ્ધ (21), ફરી (21), સરકારે (21), પહેલાં (21), આપ્યો (21), part (20), chapter (20), ગુલામી (20), ક્રિપ્સ (20), કરીને (20), એમની (20), થાય (20), કંઈ (20), રહી (20), રીતે (20), ભારતીય (20), સુધી (20), એનો (20), છતાં (20), લીગ (20), હાથમાં (19), મદદ (19), કરે (19), મળી (19), એની (19), 2013 (18), 2022 (18), વધારે (18), કરતાં (18), નહોતી (18), કરવાની (18), કોંગ્રેસે (18), ફોજ (18), આગળ (17), આવી (17), છોડો (17), આંદોલન (17), ટેકો (17), સંરક્ષણ (17), હિન્દુસ્તાનીઓ (17), કામ (17), તરીકે (17), બધા (17), બહુ (17), ભારતને (17), કોંગ્રેસની (17), 2011 (16), એવી (16), જવાબદારી (16), વિરોધ (16), બીજી (16), જાપાને (16), બની (16), પોતાની (16), વચ્ચે (16), પોતાના (16), અલગ (16), મેજર (16), બાજુ (15), સૈનિકો (15), ઇંડિયન (15), લશ્કરી (15), વર્કિંગ (15), એમાં (15), 2014 (14), કારણ (14), ૦૦૦ (14), ઠરાવ (14), કમાંડર (14), ભાગ (14), લડાઈ (14), બન્ને (14), કરવાનું (14), અર્થ (14), વિશે (14), મૌલાના (14), કહે (14), કોંગ્રેસના (14), 2025 (13), uncategorized (13), indian (13), રજૂ (13), તેમ (13), મને (13), વખતે (13), તમે (13), અધિકાર (13), સંપૂર્ણ (13), નેતાઓ (13), નિર્ણય (13), મારી (12), જાહેર (12), ભારતના (12), વાઇસરૉય (12), એણે (12), કરવાનો (12), ભારે (12), નક્કી (12), વગેરે (12), તરફ (12), દૂર (12), હિન્દુ (12), સ્પષ્ટ (12), રહે (12), કરવામાં (12), તરત (12), ઇંડિયા (12), હશે (12), કર્યા (12), સિંઘ (12), like (11), માગણી (11), અંતિમ (11), ગયો (11), જાપાનના (11), જનરલ (11), જશે (11), કરતી (11), એનું (11), દીધી (11), જાય (11), નહોતો (11), સ્વતંત્રતા (11), જવાબ (11), કરવું (11), થશે (11), લોકોને (11), હતાં (11), દીધા (11), છું (11), કૅપ્ટન (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), સંદર્ભઃ (10), દીધું (10), તેની (10), સત્તા (10), આવ્યા (10), સિંગાપુર (10), પાસે (10), બ્રિગેડ (10), નહોતું (10), બહાર (10), અંતે (10), હોવા (10), મળે (10), પ્રમાણે (10), કેમ (10), રહેશે (10), કરશે (10), આપે (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ૧૯૪૭ (10), એવું (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), ગાંધીજીના (10), ગાંધીજીને (10), રાષ્ટ્રીય (10), થયા (10), લીધો (10), ઉપવાસ (10), બોઝ (10), પ્રેમ (10), બેંગકોક (10), leave (9), comment (9), દેશમાં (9), બ્રિટનની (9), વૉર (9), ઠરાવને (9), દેશી (9), જાપાનની (9), અમુક (9), અહીં (9), પડી (9), આખી (9), મોરચે (9), કારણે (9), થયો (9), ફોજના (9), તૈયારી (9), પૂર્વ (9), પાછળ (9), નહેરુએ (9), સ્ટેફર્ડ (9), થયું (9), નહેરુ (9), પત્ર (9), પ્રમુખ (9), આવે (9), એવો (9), શું (9), તેના (9), આવ્યો (9), ઠરાવમાં (9), ભારતમાં (9), આવ્યું (9), પડે (9), પડશે (9), છીએ (9), અહિંસક (9), લાગે (9), લોકો (9), ઑગસ્ટે (9), નેતાજી (9), મોહન (9), ફોજમાં (9), કુમાર (9), સહગલ (9), કર્નલ (9), પસંદ (8), martyrs (8), વેબગુર્જરી (8), the (8), vol (8), રાજકીય (8), ભારતીયને (8), ભાગી (8), મોટી (8), પાછા (8), દળો (8), મળ્યા (8), ત્યાંથી (8), સંગઠિત (8), મૂકી (8), કાઉંસિલ (8), પોતે (8), પહેલા (8), નહોતા (8), વિરુદ્ધ (8), જવાહરલાલ (8), હોત (8), મેં (8), કમિટીએ (8), તેઓ (8), તેને (8), રસ્તો (8), એમનું (8), ચાલુ (8), લીગની (8), કહેવું (8), માનતા (8), ત્રણ (8), નવમી (8), આપવા (8), પોલીસ (8), ઇંડીપેન્ડન્સ (8), કરો (7), com (7), બારી (7), 1942 (7), webgurjari (7), ફોજની (7), દરમિયાન (7), મિશન (7), હજાર (7), આજે (7), ચાર (7), ફોજને (7), ચોથી (7), સમાચાર (7), સૌથી (7), હજી (7), પડ્યું (7), એશિયામાં (7), બ્રિટને (7), કરતા (7), સરકારને (7), ફેરફાર (7), બાબતમાં (7), નિવેદન (7), યોજના (7), બંધારણ (7), સંઘમાં (7), ઊભા (7), જરૂરી (7), બંધ (7), હેઠળ (7), છોડી (7), એમનો (7), આથી (7), તેનો (7), બન્યા (7), સ્થિતિ (7), સ્વતંત્ર (7), મીટિંગ (7), ધીમે (7), લીધા (7), નૅશનલ (7), પોલીસે (7), હિંસા (7), ફુજીવારાએ (7), સૈનિકોને (7), રાસ (7), બિહારી (7), ઇમ્ફાલ (7), સુભાષબાબુ (6), પહોંચી (6), ગયું (6), સંરક્ષણની (6), પડ્યા (6), રાજ્યોની (6), બરાબર (6), લીધું (6), હવાઈ (6), કબજો (6), ચીફ (6), સાતમી (6), દિવસ (6), દિવસે (6), શકાય (6), મુકાબલો (6), હુમલો (6), મિત્ર (6), જાપાનને (6), લાગ્યો (6), જોડાયા (6), લીધી (6), નીતિ (6), બ્રિટનના (6), દેશના (6), માગતી (6), લીગને (6), ઘણી (6), મતભેદ (6), ક્રિપ્સે (6), લખીને (6), સામાન્ય (6), જેવી (6), કોંગ્રેસનું (6), ઉપરાંત (6), કમિટી (6), આના (6), જરૂર (6), જેવા (6), બધી (6), રાખવા (6), નેતૃત્વ (6), માર્ચે (6), ભૂલ (6), માની (6), માગે (6), એવા (6), અમે (6), જનતા (6), સાથી (6), તમારી (6), બનાવી (6), આશા (6), સરકારી (6), કદાચ (6), જાપાનનો (6), નેતાઓને (6), પકડી (6), કોંગ્રેસને (6), આંદોલનને (6), નાગરિક (6), પ્રાંતમાં (6), પહોંચ્યા (6), પરિષદ (6), અધિકારીઓ (6), ભારતીયો (6), પરિષદે (6), ફોજે (6), નવી (5), શોધો (5), વિભાગ (5), દ્વારા (5), annual (5), register (5), https (5), આખા (5), વાઇસરૉયની (5), મુક્ત (5), જેથી (5), ધ્યાન (5), યોગ્ય (5), આપવામાં (5), મલાયા (5), બર્મા (5), દળોએ (5), પાંચમી (5), હુમલા (5), બચાવવા (5), વ્યૂહ (5), દેવા (5), એમનાં (5), ખરાબ (5), આમાં (5), યુદ્ધમાં (5), ખાતરી (5), દીધો (5), કર્યાં (5), મુખ્ય (5), સ્વતંત્રતાની (5), ભરતી (5), કોંગ્રેસનો (5), લીગે (5), મુસલમાનોને (5), મળીને (5), બોઝે (5), મિશનની (5), સિવાય (5), ક્રિપ્સને (5), મોકલી (5), આઝાદે (5), માં (5), સોંપવાની (5), પત્રમાં (5), પ્રાંતોને (5), રહેવાની (5), છૂટ (5), એકતા (5), સરકારની (5), માટેની (5), આપવાની (5), સ્વીકાર (5), વલણ (5), દિલ્હી (5), અભિપ્રાય (5), વાર (5), બેઠક (5), પ્રત્યે (5), અસર (5), પ્રાંતો (5), મુસલમાનો (5), ડિપ્રેસ્ડ (5), આવશે (5), સમજૂતી (5), ચાલે (5), ઘણા (5), જેવું (5), વિના (5), થોડા (5), મુસદ્દામાં (5), મારફતે (5), હેતુ (5), હિન્દુસ્તાનીઓને (5), સરદાર (5), જુદા (5), સોંપી (5), દીધાં (5), જેલમાં (5), કહો (5), લડવું (5), કમ્યુનિસ્ટો (5), માગતા (5), રેડિયો (5), ગોળીબાર (5), નાખી (5), મુંબઈ (5), ઑગસ્ટ (5), માર્યા (5), નેતાઓની (5), ગાંધી (5), બર્મામાં (5), બધું (5), ઍક્શન (5), સુભાષબાબુના (5), વસતા (5), મલાયામાં (5), રાસબિહારી (5), ટોકિયો (5), હિન્દીઓ (5), wordpress (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), પેજ (4), jan (4), june (4), કાઉંસિલના (4), લીગના (4), ખાતું (4), ઠરાવની (4), પરવા (4), ફર્યા (4), મોટા (4), લડાઈમાં (4), પ્રાંત (4), થયાં (4), દુશ્મન (4), દળોને (4), સતત (4), કરવી (4), ચારે (4), ડિવીઝન (4), નીકળી (4), મોરચા (4), ૧૯૪૨ના (4), ૧૯૪૧ના (4), અંતમાં (4), સમક્ષ (4), જ્યારે (4), યુદ્ધના (4), મુલાકાત (4), ઇચ્છા (4), લેવાનો (4), રહ્યો (4), પ્રત્યાઘાત (4), તરફથી (4), ટીકા (4), કરેલા (4), હિન્દુઓ (4), ભેગા (4), પ્રતિનિધિ (4), માને (4), આવતા (4), રહ્યા (4), વાતચીત (4), પ્રધાન (4), જવાબમાં (4), તેવી (4), વાતો (4), સંકેત (4), ક્રિપ્સની (4), મોટો (4), ભાગલા (4), યોજનામાં (4), સામેલ (4), બન્યું (4), આગ્રહ (4), લેશે (4), દેશને (4), હસ્તક (4), માટેના (4), આપશે (4), આવતાં (4), લાગ્યા (4), સ્થિતિમાં (4), મુંબઈના (4), લખ્યું (4), લાભ (4), થવાનો (4), પાકિસ્તાન (4), જેમ (4), દરખાસ્તો (4), ક્યાંય (4), ફેડરેશન (4), કેટલાક (4), અથવા (4), બીજો (4), ઊભો (4), અસહકાર (4), ભલે (4), મહાન (4), મનમાં (4), હિંસક (4), યુદ્ધની (4), અહિંસા (4), મહિનામાં (4), ભારતમાંથી (4), ઉપયોગ (4), સલાહ (4), જ્યાં (4), લઈને (4), રાતે (4), દરેક (4), જવું (4), તમારો (4), તમને (4), રામ (4), સંસ્થા (4), આપવાનું (4), તમારે (4), ૧૯૨૦માં (4), ખેંચી (4), ઐતિહાસિક (4), સભ્યો (4), ગોવાલિયા (4), ટેંક (4), લૉર્ડ (4), આદેશ (4), રચના (4), લીધાં (4), પગલાં (4), ખાન (4), રિપોર્ટ (4), સાથીઓ (4), થવા (4), ટ્રેન (4), લિન્લિથગોને (4), ઑફર (4), લિન્લિથગોએ (4), મારા (4), ઊભી (4), હોવાના (4), સુભાષ (4), તાબામાં (4), ભેદભાવ (4), શાહ (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), રાઘવન (4), કેન્દ્ર (4), ખબર (4), ગયાં (4), ખૂન (4), this (3), ટિપ્પણી (3), other (3), blog (3), history (3), લેખ (3), www (3), org (3), જોઈશું (3), સભ્ય (3), લગતી (3), હોવી (3), પ્રતિનિધિઓ (3), મહંમદ (3), ત્રીજા (3), સંખ્યામાં (3), જીતી (3), હાર્ટ્લીએ (3), થવાની (3), શક્યતા (3), પૂર્વના (3), પીછેહઠ (3), ઓછું (3), કરતો (3), જર્મનીના (3), બાજુથી (3), લાગતું (3), પ્રગટ (3), કોશિશ (3), દબાવી (3), આપીને (3), અનેક (3), ચોકીઓ (3), કરવો (3), પાછી (3), જુસ્સો (3), હટી (3), સિરિનાઇકા (3), હંમેશાં (3), પરાજિત (3), આક્રમણનો (3), થવું (3), અદમ્ય (3), પ્રશંસા (3), થતી (3), નજર (3), ભૂમિકા (3), અઠવાડિયે (3), સુભાષબાબુનો (3), નજરે (3), સામ્રાજ્યવાદી (3), મહાસભા (3), જોડાવા (3), મૂળ (3), કદી (3), જિન્ના (3), મુસલમાનોના (3), રક્ષણ (3), ગેરકાનૂની (3), આને (3), વલણમાં (3), સવાલ (3), ચાલ્યા (3), કંઈક (3), દબાણ (3), ચીફના (3), ઘણાં (3), સુધારા (3), જવાબદાર (3), સૂચન (3), માનવાનો (3), જોડાય (3), બને (3), માહિતી (3), ઉમેર્યું (3), આઝાદને (3), નહેરુને (3), દરખાસ્તમાં (3), દરખાસ્તોને (3), નકારી (3), આપવી (3), સિદ્ધાંત (3), જનતાનું (3), પ્રતિનિધિત્વ (3), પૂરી (3), મળશે (3), પરિવર્તન (3), નવું (3), દેખાડે (3), જેવો (3), પક્ષ (3), મોકલ્યા (3), નવા (3), નિશાન (3), સ્વરાજ (3), અહિંસાને (3), ઠરાવનો (3), શક્ય (3), છોડવાનો (3), અબુલ (3), કલામ (3), રાજાજી (3), માંગ (3), સંઘમાંથી (3), છૂટા (3), સ્વતંત્રતાને (3), લેવાથી (3), બનાવવામાં (3), દેશની (3), વિવાદ (3), આમંત્રણ (3), સંમત (3), સત્તાવાર (3), ટેકામાં (3), વિદાય (3), વર્ધામાં (3), વહીવટી (3), કાઢી (3), સ્વીકારી (3), પરિણામ (3), અનુભવ (3), રાખવામાં (3), દેવાની (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), સંગઠન (3), કૉન્ફરન્સે (3), સીધી (3), રાજાઓ (3), સંધિઓ (3), લોકોના (3), લિબરલ (3), જોડાવાની (3), લાગુ (3), રેલવે (3), મોમીન (3), અંદર (3), હિમાયત (3), દાખલા (3), મુદ્દા (3), અંશે (3), એટલું (3), હાથ (3), કાર્ય (3), સાચી (3), ભારતીયોના (3), દૃષ્ટિએ (3), જનતામાં (3), સેના (3), ભરી (3), સારી (3), થોડી (3), આપો (3), વધે (3), જવાનું (3), વિચાર (3), છેઃ (3), લડે (3), ખાસ (3), હાજર (3), અંગે (3), બ્રિટનને (3), લેવા (3), છાપામાર (3), શબ્દ (3), મતભેદો (3), પાયે (3), હરિજન (3), આંદોલનનો (3), હિન્દુસ્તાન (3), પડવા (3), બર્મામાંથી (3), રાષ્ટ્રમાં (3), માનનારા (3), રોકવા (3), લડવા (3), શકું (3), જવાની (3), જોઈતું (3), વિચારવું (3), પક્ષો (3), દુનિયા (3), પોતાને (3), અવાજ (3), એકલા (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), સ્તરે (3), આવું (3), ઠેકાણે (3), વર્ષ (3), લોકોમાં (3), સમજાવતાં (3), જતા (3), ખુલાસો (3), શરૂઆત (3), વચનો (3), જાહેરાત (3), મહિના (3), ખરેખર (3), મેદાનમાં (3), 000 (3), લિન્લિથગો (3), વચ્ચેનો (3), પત્રવ્યવહાર (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), કેદ (3), પાસેથી (3), આર્મી (3), સહિત (3), જતી (3), ક્રાન્તિકારીઓ (3), વેપારીઓ (3), પાડી (3), ફાટી (3), અપીલ (3), ૨૮મી (3), હિંદ (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પડતાં (3), મહેતા (3), ત્રિરંગો (3), લહેરાવ્યો (3), પોલીસના (3), સ્ટેશને (3), સરકારના (3), વિદ્યાર્થીઓને (3), મળતાં (3), વાજબી (3), પાણી (3), સ્પષ્ટતા (3), મારો (3), દેખાડી (3), આઝાદીની (3), જીત (3), આપ્યા (3), માગી (3), web (3), gurjari (3), ચંદ્ર (3), પૂર્વમાં (3), સુભાષચંદ્ર (3), બોઝને (3), થયેલા (3), સૈનિકોમાં (3), સ્વામી (3), રાઘવને (3), જવા (3), સમય (3), એશિયાના (3), પરિષદમાં (3), થાઈલૅંડમાં (3), જાણે (3), જોરદાર (3), નવાઝ (3), કાઉંસિલની (3), રાજીનામાં (3), અફસરો (3), વિમાન (3), નેતાજીએ (3), હુમલાની (3), હુકમ (3), સમજ્યા (3), ગાન્જીકા (3), નંબરે (3), ઇન્દોકા (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), create (2), free (2), website (2), 110 (2), 264 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), gandhiji (2), આવો (2), email (2), address (2), wikipedia (2), wiki (2), કૅબિનેટે (2), ચીફને (2), સંરક્ષણને (2), બાબતો (2), ભારતીયની (2), હુસેન (2), તેવા (2), હિન્દુસ્તાનીને (2), તરફેણમાં (2), વાઇસરૉયના (2), માર્ગે (2), રાહત (2), બટાલિયનો (2), હુમલાનો (2), સામનો (2), દક્ષિણ (2), જાપાનનાં (2), બ્રિટનનાં (2), કૉમનવેલ્થ (2), નીવડી (2), નજીક (2), ભૂમિ (2), વધી (2), સ્વીકારવી (2), બચાવ (2), ઉતાર્યા (2), ઇન્ફન્ટ્રી (2), યુદ્ધકેદી (2), બાજુએ (2), ઉત્તર (2), હાથતાળી (2), પશ્ચિમના (2), માર્ગમાં (2), આવ્યાં (2), હિંમતથી (2), પડ્યો (2), લડાઈમાંથી (2), બહાદુર (2), કારણસર (2), બ્રિટનનો (2), સંકટમાં (2), નવેમ્બરમાં (2), કબ્જો (2), લાઇનો (2), કપાઈ (2), ઈટલીની (2), ખૂનખાર (2), પરાજય (2), હિન્દુસ્તાનીઓએ (2), સફળતા (2), ઓળખાય (2), ડિવીઝને (2), રાષ્ટ્રોની (2), વધવા (2), નાની (2), મહત્ત્વનો (2), ડિસેમ્બરના (2), થતાં (2), ચીન (2), કાર્યવાહી (2), લાગ્યું (2), ઉપર (2), ધરી (2), સૈનિકોની (2), સાહસ (2), સ્ટેટ (2), બોલતાં (2), પક્ષના (2), પ્રકરણમાં (2), સુભાષબાબુની (2), સબમરીન (2), માનતો (2), પ્રયત્ન (2), નિષ્ફળ (2), ભારતનો (2), વાંધો (2), આવવું (2), ખર્ચ (2), દોર (2), માર (2), કાં (2), ભાગવું (2), લીધેલા (2), રહ્યાં (2), આવતું (2), જોયું (2), પક્ષોના (2), હિન્દુઓને (2), સેનામાં (2), કહેવા (2), ખાનગી (2), બ્રિટિશરોને (2), દેશો (2), મુસલમાનોની (2), સુભાષચન્દ્ર (2), બનાવેલા (2), સહાનુભૂતિ (2), પત્રકારો (2), ક્રિપ્સના (2), વાતચીતમાં (2), કામમાં (2), પ્રતિનિધિને (2), કરેલી (2), પ્રમુખે (2), અસ્વીકાર (2), એક્ઝીક્યુટિવ (2), કાઉંસિલમાં (2), બાબતોમાં (2), વિષયો (2), મરજીથી (2), અધિકારીઓએ (2), ટેકનિકલ (2), આધારે (2), આડે (2), વિશેના (2), સ્વીકારવા (2), મુશ્કેલીઓ (2), રાખવાનું (2), પ્રકાશિત (2), વિનંતિ (2), કૅબિનેટની (2), અત્યારના (2), બંધારણીય (2), વ્યવસ્થાને (2), દરખાસ્ત (2), માગતો (2), નવો (2), દાખલ (2), સિદ્ધાંતને (2), કરોડની (2), આઝાદીનો (2), અઠવાડિયા (2), દિલ્હીમાં (2), માગણીનો (2), પડઘો (2), પડતો (2), ભાર (2), મેળવીને (2), સભા (2), પોતાનો (2), શરત (2), અનિવાર્ય (2), સ્વીકારે (2), પછીથી (2), પૂર્ણ (2), બંધારણસભાની (2), ચૂંટણી (2), સમયે (2), પક્ષની (2), દેખાવા (2), અર્થઘટન (2), સુકાન (2), સોંપવામાં (2), રાજીનામું (2), ડિસેમ્બરની (2), કમિટીની (2), છોડવાની (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), અવરોધો (2), નામે (2), રાખવો (2), બનાવવા (2), સંતાનમે (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), સભ્યોએ (2), વ્યક્તિગત (2), ઠરાવો (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), ખુલાસા (2), વિશેનો (2), પૂરો (2), માગણીને (2), ધ્યાનમાં (2), હમણાં (2), મહાસભાની (2), દલીલો (2), પ્રાંતોની (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), લેવાય (2), ૧૧મી (2), એપ્રિલે (2), રાખ્યું (2), દેખાઈ (2), શાંતિથી (2), પ્રયાસ (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), આપ્યું (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), જણાય (2), આવા (2), ઉલ્લેખ (2), આજના (2), આજની (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), આવકાર (2), આપવાનાં (2), જુદાં (2), કૉન્ફરન્સ (2), અવિશ્વાસ (2), મહાસભાએ (2), બહારની (2), રાષ્ટ્રો (2), જોડાતાં (2), સંયોગોમાં (2), વિકલ્પ (2), અંગ્રેજી (2), એકતાનો (2), બનશે (2), સલામતી (2), વ્યક્તિઓ (2), સહકારથી (2), કરનારા (2), રહેલા (2), સપ્રુ (2), પ્રતિસાદ (2), લેવાની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), cwmg (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), મુલ્કી (2), કહીએ (2), અમને (2), બદલામાં (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), જાપાનીઓ (2), કબજામાં (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), દેશે (2), રોકી (2), આપણા (2), પ્રભાવ (2), જીતશે (2), જર્મની (2), ધારણા (2), નિષ્ક્રિય (2), સામ્રાજ્ય (2), ભાવના (2), રહેવા (2), સફળ (2), રાખવાની (2), aicc (2), શબ્દો (2), વાપર્યા (2), કાનૂની (2), તાલીમ (2), કાર્યક્રમો (2), અંકમાં (2), ખતરા (2), રહેતા (2), સારું (2), રિપોર્ટમાં (2), ૨૬મી (2), અમેરિકી (2), શાસન (2), કરતું (2), છોડવું (2), ચડી (2), જવાહરલાલે (2), કરીએ (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), અખત્યાર (2), બાળી (2), ખાધાખોરાકી (2), જિન્નાએ (2), સમાધાન (2), આક્ષેપ (2), મળવું (2), જોઈ (2), જોઈશે (2), ભૂલી (2), સત્ય (2), શકીએ (2), સમસ્યા (2), લડી (2), સામસામે (2), ખ્યાલ (2), આપવાના (2), દિવસની (2), સવારે (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), ગણાય (2), મારે (2), રહેવું (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), સમજતા (2), પટવર્ધન (2), દાવાને (2), મોરચો (2), લાખો (2), ભવિષ્યના (2), સમાન (2), સુધારામાં (2), બીજું (2), સુચન (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), વલ્લભભાઈએ (2), આટલી (2), પૈસા (2), મળવા (2), કોઈક (2), અમેરિકા (2), સાથ (2), સહકાર (2), શકશે (2), ભરોસો (2), અમેરિકામાં (2), સાચું (2), જણાઈ (2), બધે (2), ફ્રંટ (2), તંત્ર (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), વાળી (2), અખબારો (2), આંતરરાષ્ટ્રીય (2), કોઈને (2), ફેંકાયો (2), ઉલ્ટું (2), વ્યક્ત (2), તારીખે (2), મુલતવી (2), મંજૂરી (2), કરું (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), સંદર્ભમાં (2), બન્યો (2), અડગ (2), બ્રિટિશરોએ (2), aiccની (2), તેનું (2), સંયુક્ત (2), નિરાશામાં (2), ૧૯૪૨ની (2), દિવસોમાં (2), વાઇસરૉયને (2), શિકાર (2), આનો (2), પોલિસ (2), ૧૭મી (2), ડિસેમ્બરે (2), સૂતાહાટા (2), કેસો (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), આગેવાની (2), પાંચ (2), સામેની (2), અસંખ્ય (2), કેટલાયે (2), રેલવેની (2), છોડ્યા (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), નુકસાન (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), ક્રાન્તિ (2), આઠમી (2), ગામોમાં (2), ધરપકડનો (2), સંભાળી (2), બિહાર (2), સરહદે (2), પોલીસને (2), છૂટ્યા (2), જેલની (2), જયપ્રકાશ (2), નારાયણ (2), થઈને (2), રહીને (2), અહિંસાની (2), બાતમી (2), ઑફિસ (2), લક્ષ્ય (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), સુધીમાં (2), બોંબ (2), સ્થળોએ (2), પડતા (2), સદંતર (2), ૧૪મી (2), ઝવેરી (2), બચવા (2), વર્ષની (2), સવાર (2), ફેલાઈ (2), તાર (2), કાપી (2), શહેરોમાં (2), ૧૫મી (2), દાવો (2), સેવાઓ (2), બેસાડી (2), દેવાયા (2), યરવડા (2), જવાના (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), સમિતિ (2), કેબિનેટે (2), જલદ (2), ઉપવાસની (2), ગવર્નરો (2), દેવાયો (2), વખત (2), લાંબો (2), કરીશ (2), અંત (2), વળી (2), ધરપકડ (2), નીકળે (2), રાખી (2), ઊતરી (2), હોવાનો (2), ધૂળ (2), આઝાદીને (2), છૂટી (2), જોતાં (2), રાહ (2), શાણપણની (2), પડતી (2), રાખતી (2), કહી (2), netaji (2), subhash (2), chandra (2), bose (2), his (2), life (2), work (2), translated (2), from (2), gujarati (2), બોઝઃ (2), જીવન (2), લેખકઃ (2), મોહનલાલ (2), સોપાન (2), પ્રકાશન (2), ૧૯૪૬ (2), રંગૂન (2), યંગોન (2), કમર (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), અફવા (2), સિંઘના (2), ina (2), સેનાના (2), પ્રતિનિધિઓએ (2), બોઝના (2), પ્રમુખપદે (2), મળવાનું (2), ધર્મ (2), સાથેની (2), નાગરિકો (2), ભગવાન (2), ભરોસે (2), અધિકારીઓને (2), થાઈલેંડથી (2), સત્યાનંદ (2), પુરી (2), જાપાનમાં (2), બેંગકોકથી (2), સિંગાપુરમાં (2), ફેબ્રુઆરીએ (2), નેતાઓએ (2), માગ્યો (2), મેળવી (2), સૈન્યે (2), સ્વાગત (2), સાથીઓએ (2), સુભાષબાબુએ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), લાલ (2), કિલ્લામાં (2), કેસ (2), સંપર્ક (2), સુભાષબાબુનું (2), પરાક્રમ (2), માટેનું (2), મહત્વ (2), સંપર્કમાં (2), સિંઘને (2), યુદ્ધકેદીઓ (2), યુદ્ધકેદીઓને (2), મલાયાના (2), પસાર (2), માગતું (2), અધિકારીઓની (2), રાઘવનને (2), વર્તન (2), ટુકડી (2), ફોજોના (2), સંબંધો (2), નાગરિકોને (2), લાગ્યાં (2), હજારો (2), ઑગસ્ટમાં (2), વિદેશી (2), હિન્દુસ્તાનની (2), કમાંડ (2), નિર્ણયોને (2), તોજોએ (2), તૂટી (2), ફટકો (2), દીપક (2), પગપાળા (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), ખાનના (2), સાધનસામગ્રીની (2), વળતો (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), મળ્યો (2), પોતાનાં (2), અહીંથી (2), પાછળથી (2), લક્ષ્મી (2), માર્યો (2), ઑફિસર (2), છૂટવાની (2), ચેતવણી (2), સૈનિકોએ (2), ફોજનું (2), લાખ (2), ત્યાંના (2), રંગૂનમાં (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, britannica, place, cyrenaica, malaysia, ગાથા, મોકલેલું, હકુમત, વિરોધનો, વંટોળ, ઊઠ્યો, પંડિત, હૃદયનાથ, કુંજરુએ, ફરજોમાંથી, લાગણી, પાદશાહ, નિમાયેલા, યાકૂબે, કાઉંસિલનું, વિસ્તરણ, ખોટું, લોકોનો, સંભાળવા, નીમવોએ, કુંજરુના, વિરોધમાં, તટસ્થ, માનવો, પાંસઠ, બર્માથી, મલાયાથી, ભાગે, સમુદ્ર, દિવસોદિવસ, સમુદ્રમાર્ગ, જોખમી, બનતો, જાતિવાદ, આચરાતો, હોવાની, ફરિયાદો, ઊઠી, મલાયાની, ગોરખા, બટાલિયનોએ, નોંધઃ, મલેશિયાનો, સિયામ, થાઈલૅન્ડ, માંથી, ડિવીઝનો, એકીસાથે, ત્રાટકી, નૌકા, ચડિયાતાં, સાબીત, રોડ, ચીની, લેતાં, લાંબી, એટલો, હિન્દની, સમુદ્રમાર્ગે, બોમ્બમારો, મોરચાઓની, કૅનેડિયન, બટાલિયન, ચૌદમી, પંજાબ, રેજિમેંટ, હોંગકોંગ, રૉયલ, આર્ટીલરીને, ટૂંકી, તીવ્ર, શરણાગતી, સંખ્યાબળ, માઇલના, વિસ્તારનો, દળની, ચારગણા, અધિકારી, જાપાનીઓના, હાથમાંથી, છટકીને, સૈનિકોનાં, વખાણ, બૅન્ગાઝીમાં, એકલી, બ્રિગેડનો, ઓચિંતા, જર્મનીએ, ગોઠવ્યો, નીકળવા, બેન્ગાઝીની, પૂર્વથી, નીકળવાની, જર્મનીને, દુર્ગમ, અકલ્પ્ય, માર્ગેથી, જગ્યાએ, જર્મન, બંકરો, આડુંઅવળું, સમજાવીને, મરણિયો, ચીફે, મધ્યપૂર્વમાં, આવેલા, અધિકારીએ, સૈનિકોનો, અખૂટ, જર્મનીનો, રોમેલ, જેદાબિયાના, પરથી, હવામાનને, સમયસર, વખતનો, ઑચિનલેક, પીછો, શક્યો, જાન્યુઆરીમાં, બાજુની, સેનાઓ, રણમાં, ધૂળની, આંધીઓ, વરસાદમાં, સપડાઈ, રોમેલે, વરસાદને, હવાઈદળ, શક્યું, ડિવીઝનનો, એનીયે, સંદેશાવ્યવહાર, રોમેલના, ઊતરવું, આફ્રિકામાં, વસાહત, અરબીમાં, ઈટલીનાં, ડિવિઝન, જંગ, ખેલાયો, ઈટલીનો, અપ્રતિમ, શૌર્યનો, પરિચય, કરાવ્યો, બધામાં, ડિવીઝનને, જબ્બરદસ્ત, રણનું, desert, war, ઈજિપ્તના, મોરચેચોથી, જર્મનીનાં, સેનાઓને, જૂનથી, ડિવીઝનની, ઈજિપ્તની, દક્ષિણે, બેટ, લિબિયામાં, બરકા, કૂદી, રાષ્ટ્રોને, તેલ, રાષ્ટ્રોએ, પ્રતિબંધ, ફોજોને, હરાવતાં, ખતરો, ઝળૂંબવા, ઈસ્ટ, આફ્રિકા, સીરિયા, ઇરાક, ઈરાનમાં, રાષ્ટ્રોનાં, મહાત, નૌકાશક્તિ, ઘૂંટણિયાભેર, સંખ્યા, એઅના, બહાદુરી, બલિદાનની, ઇતિહાસમાં, પરાજયનું, મોઢું, જોવું, હારનારા, સાહસની, મોરચાની, ઊડતી, નાખીએ, જર્મનીની, વાંચ્યું, આવવાની, જાણીને, અનંત, વિસ્તારવાદી, છેક, જર્મનીથી, ખુવારીની, ફાયદાકારક, યુદ્ધનાં, વર્ષોમાં, નસીબે, ખાવાનું, લખાયેલું, પ્રદેશો, છોડવા, એકંદર, નિયંત્રણ, નીચે, લડતાં, સહિતનાં, સરકતાં, ધસમસતું, વિશ્વયુદ્ધમાં, ઘસડ્યું, જોયા, કહેતી, આપશો, વાતને, કસમયની, ગણતી, હિન્દુઓનું, લશ્કરીકરણ, પ્રોત્સાહિત, તાલીમના, કૅમ્પો, ચલાવ્યા, નીતિનું, તત્ત્વ, માગણીની, અપનાવ્યો, વિશ્વયુદ્ધ, વર્તનને, નારાજી, અન્યાય, હિતોનું, ફૉરવર્ડ, બ્લૉકની, ઊંબરે, ભલામણો, હિન્દ્દુ, મક્કમ, ભાંગી, છેલ્લા, ઇન્ટરવ્યુ, પુછાયો, કહેત, પ્રગતિ, જૂને, ચીલે, વચ્ચેથી, સરકારમાં, બીજાઓ, દેખાય, માથું, મારવા, ખાતામાં, એવાં, સ્થાન, વગરનું, ફરીથી, ફૉર્મ્યુલા, સૂચનો, પાછામ, મોકલ્યાં, સૂચવો, મેમ્બર, સિવાયના, ભવિષ્ય, સોંપશે, વર્તમાન, વ્યક્તિઓની, પત્રોની, ચીફની, ફરજોમાં, વિભાગનાં, બીજાં, કામો, સોંપવા, નિર્ણયો, દખલગીરી, મૌલાનાને, ખાતાના, સમજાવશે, ફગાવી, પહોંચ્યું, અધૂરી, માળખામાં, સુચવાયો, કાઢવાનો, અપાયો, ગણાવી, હિન્દ્દુસ્તાનની, કુઠારાઘાત, રજવાડાંઓને, અઘરું, રાજ્યો, પ્રજાની, રાખ્યો, દરખાસ્તનો, તાત્કાલિક, મૂક્યો, ૧૯૩૯માં, ત્યારથી, દુનિયાનાં, પ્રગતિશીલ, બળો, ખભેખભા, સમસ્યાઓના, મુકાબલા, માહૌલ, કોંગેસનો, કટોકટીભર્યા, સંજોગોમાં, રક્ષણની, સંભાળે, સીધો, પ્રાંતોનાં, નીચલાં, ગૃહો, પ્રતિનિધિઓને, ચૂંટશે, રાજ્યોને, સભામાં, મોકલવાનો, ઇંડિયામાંથી, ચુંટાયેલા, સંધિ, સંધિમાં, વ્યવસ્થાનું, પાલન, જાતિગત, ધાર્મિક, લાઘુમતીઓને, બંધારણનો, ઇંડિયાનો, હમણાંની, જાળવી, ફાવે, જોડાઈ, સંઘ, દરજ્જો, રજવાડાં, બંધારણસભામાં, બ્રિટનમાં, રૂઢિચુસ્ત, મજૂર, કૅબિનેટ, ચર્ચિલના, લેબર, પાર્ટીના, કૂણું, ચર્ચિલ, ૨૩મી, હતીઃ


Text of the page (random words):
ી સર સ્ટેફર્ડ ક્રિપ્સ પાસે કોંગ્રેસનું નિવેદન પહોંચ્યું ત્યારે એમણે મૌલાના આઝાદને એ તરત પ્રકાશિત ન કરવા વિનંતિ કરી અને કહ્યું કે તેઓ બ્રિટિશ સરકાર સમક્ષ એ રજૂ કરશે અને આગળ શું કરવું તેના વિશે ચર્ચા કરશે આમ તો કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદ અને ક્રિપ્સ વચ્ચે પત્રોની આપ લે પણ ઘણી થઈ સંરક્ષણ વિભાગ કોઈ ભારતીયને સોંપવાની બાબતમાં ક્રિપ્સે વાઇસરૉય સાથે ચર્ચા કરી હતી એના આધારે એમણે મૌલાના આઝાદને જવાબ આપ્યો કે કમાંડર ઇન ચીફની ફરજોમાં આડે ન આવે તે રીતે સંરક્ષણ વિભાગનાં બીજાં કામો ભારતીયને સોંપવા વિશે વાઇસરૉય ચર્ચા કરવા તૈયાર રહેશે એટલે કે યુદ્ધ વિશેના નિર્ણયો કમાંડર ઇન ચીફના હાથમાં જ રહે અને કોઈ ભારતીયની એમાં દખલગીરી સ્વીકારવા માટે બ્રિટિશ સરકાર કે ભારત સરકાર તૈયાર નહોતી એક પત્રમાં ક્રિપ્સે એવો સંકેત આપ્યો કે કમાંડર ઇન ચીફ મૌલાનાને કે નહેરુને મળીને સંરક્ષણ ખાતાના બે ભાગ કરવામાં અમુક ટેકનિકલ મુશ્કેલીઓ છે તે સમજાવશે નહેરુ અને મૌલાના આઝાદ તે પછી કમાંડર ઇન ચીફને પણ મળ્યા એમની આ મુલાકાત વિશે મૌલાના આઝાદે ક્રિપ્સને પત્ર લખીને માહિતી આપી અને તે સાથે ઉમેર્યું કે કમાંડર ઇન ચીફ અને બીજા લશ્કરી અધિકારીઓએ જે કંઈ વાત કરી તેમાં ટેકનિકલ તો હતું જ નહીં એમણે સામાન્ય રાજકીય વ્યક્તિઓની વચ્ચે જેવી વાતચીત થાય તેવી જ રાજકીય વાતો કરી એમને ફરીથી વર્કિંગ કમિટીએ સંરક્ષણ વિશે તૈયાર કરેલી ફૉર્મ્યુલા ક્રિપ્સને મોકલી ક્રિપ્સે જવાબમાં સુધારા સાથે એજ સૂચનો પાછામ મોકલ્યાં કોંગ્રેસ પ્રમુખે એનો પણ અસ્વીકાર કર્યો અને કહ્યું કે તમે સૂચવો છો કે કમાંડર ઇન ચીફ વૉર મેમ્બર તરીકે વાઇસરૉયની એક્ઝીક્યુટિવ કાઉંસિલમાં રહેશે અને ભારતીય પ્રતિનિધિ સંરક્ષણને લગતી બાબતોમાં યુદ્ધ સિવાયના બધા વિષયો માટે જવાબદાર રહેશે મૌલાના આઝાદે એનો જવાબ આપ્યો કે એનો અર્થ એ છે કે વાઇસરૉય અને બ્રિટિશ સરકાર ભવિષ્ય માં સંરક્ષણ ભારતીયને સોંપશે પણ વર્તમાન માં નહીં જે કોંગ્રેસની માગણી છે આ સૂચન માનવાનો અર્થ એ થાય કે ભારત પોતાની મરજીથી યુદ્ધમાં જોડાય એવું નહીં બને જવાહરલાલ નહેરુએ બે દિવસ પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે સર સ્ટેફર્ડ ક્રિપ્સના છેલ્લા ઇન્ટરવ્યુ પહેલાં મને સવાલ પુછાયો હોત તો હું કહેત કે વાતચીતમાં ઘણી પ્રગતિ થઈ છે પણ મેં જોયું કે તે પછી ક્રિપ્સના વલણમાં ફરી ફેરફાર થયો અને એ જૂને ચીલે પાછા ચાલ્યા ગયા એ વાત સ્પષ્ટ છે કે વચ્ચેથી કંઈક થયું છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ પર દબાણ છે અને એમના અને બ્રિટિશ સરકારમાં બીજાઓ વચ્ચે મતભેદ છે એ દેખાય છે કોંગ્રેસ કમાંડર ઇન ચીફના કામમાં માથું નથી મારવા માગતી પણ યુદ્ધ સિવાય પણ સંરક્ષણ ખાતામાં એવાં ઘણાં કામ છે જે યુદ્ધ માટે નથી કમાંડર ઇન ચીફના હાથમાં એની સત્તા પણ છે આમ એ સંરક્ષણ પ્રધાન છે જ જો કોઈ સત્તા ભારતીય પ્રતિનિધિને ન મળે તો એનું સ્થાન અર્થ વગરનું બની રહે છે આમ કોંગ્રેસ અને ક્રિપ્સ બન્ને પોતાના વલણમાં મક્કમ રહ્યા અને વાતચીત પડી ભાંગી આવતા અઠવાડિયે આપણે ક્રિપ્સ મિશનની ભલામણો પર મુસ્લિમ લીગ હિન્દ્દુ મહાસભા આને બીજા પક્ષોના પ્રત્યાઘાત જોઈશું ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1942 vol i like loading author dipak dholakia posted on 25 02 2021 30 11 2024 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 27 india slavery and struggle for freedom part 4 chapter 26 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૨૬ જાપાન ભારતને ઊંબરે આપણે બીજા વિશ્વયુદ્ધમાં ભારતને બ્રિટને કેમ ઘસડ્યું તે જોયું એના પર દેશના બધા પક્ષોના પ્રત્યાઘાત પણ જોયા કોંગ્રેસ કહેતી હતી કે ભારતને સ્વતંત્રતા આપશો તો એ પોતાના તરફથી જ બ્રિટનની સાથે રહેશે હિન્દુ મહાસભા સ્વતંત્રતાની વાતને કસમયની ગણતી હતી અને હિન્દુઓનું લશ્કરીકરણ કરવા એટલે કે હિન્દુઓને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરતી હતી એણે ભરતી અને તાલીમના કૅમ્પો પણ ચલાવ્યા મુસ્લિમ લીગ કંઈ જ કહેવા નહોતી માગતી આમ પણ એની નીતિનું મૂળ તત્ત્વ કોંગ્રેસનો વિરોધ કરવાનું હતું એટલે કોંગ્રેસની માગણીની લીગે ટીકા કરી પણ એ યુદ્ધમાં બ્રિટન સાથે છે કે નહીં તે કદી સ્પષ્ટ ન કર્યું માત્ર ખાનગી રીતે બ્રિટિશરોને મદદ કરવાનો વ્યૂહ અપનાવ્યો પહેલા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને બીજા મુસ્લિમ દેશો સાથે કરેલા વર્તનને કારણે મુસલમાનોને નારાજી હતી એટલે જિન્ના કોઈ સ્પષ્ટ નીતિ જાહેર નહોતા કરતા એમની એક જ વાત હતી કે કોંગ્રેસ અને હિન્દુઓ ભેગા મળીને મુસલમાનોને અન્યાય કરશે એટલે લીગને મુસલમાનોની પ્રતિનિધિ ન માને કે મુસલમાનોના હિતોનું રક્ષણ કરવાની ખાતરી ન આપે એવી કોઈ સરકારને લીગ ટેકો નહીં આપે સુભાષચન્દ્ર બોઝે બનાવેલા ફૉરવર્ડ બ્લૉકની સહાનુભૂતિ બ્રિટનની વિરુદ્ધ હતી અને સરકારે એને ગેરકાનૂની જાહેર કર્યો હતો પરંતુ આપણે હજી યુદ્ધના મોરચાની મુલાકાત નથી લીધી આ પ્રકરણમાં આપણે આજે એના પર ઊડતી નજર નાખીએ એશિયામાં જર્મનીની મુખ્ય ભૂમિકા નહોતી આપણે ગયા અઠવાડિયે વાંચ્યું કે સુભાષબાબુની પૂર્વ એશિયામાં આવવાની ઇચ્છા જાણીને સબમરીન આપી પણ એ પોતે ભારતને અનંત દૂર માનતો હતો એટલે બ્રિટન સામે એની મદદ લેવાનો સુભાષબાબુનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો એની વિસ્તારવાદી નીતિ પ્રમાણે એને ભારતનો કબજો મળી જાય તેમાં વાંધો નહોતો પણ એના માટે છેક જર્મનીથી ભારત સુધી આવવું એને લશ્કરી ખર્ચ અને ખુવારીની નજરે ફાયદાકારક નહોતું લાગતું એટલે મુખ્ય દોર સામ્રાજ્યવાદી જાપાનના હાથમાં હતો યુદ્ધનાં આ વર્ષોમાં બ્રિટનના નસીબે માર ખાવાનું લખાયેલું હતું એટલે કાં તો એને ભાગવું પડ્યું અને જીતી લીધેલા પ્રદેશો પણ છોડવા પડ્યા બ્રિટનના એકંદર નિયંત્રણ નીચે લડતાં ભારત સહિતનાં કૉમનવેલ્થ દળો સતત પાછળ સરકતાં રહ્યાં અને જાપાન ભારત તરફ ધસમસતું આવતું હતું ૧૯૪૧ના ડિસેમ્બરના અંતમાં જાપાન યુદ્ધમાં કૂદી પડ્યું ત્યાં જાપાની દળો સંગઠિત થતાં હતા ત્યારે જાપાને મિત્ર રાષ્ટ્રોને ખાતરી આપી હતી કે ચીન પર હુમલો કરવા માટે એ તૈયારી કરે છે પણ જાપાનને તેલ મળે તેની સામે મિત્ર રાષ્ટ્રોએ પ્રતિબંધ મૂકી દીધો હતો એટલે જાપાને એમની સામે જ લશ્કરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું અને બ્રિટનનાં દળોને પરાજિત કરતાં સિંગાપુર મલાયા બર્મા વગેરે મોરચે બ્રિટિશ ફોજોને હરાવતાં ભારત તરફ આગળ વધવા લાગ્યું અને ભારત ઉપર આક્રમણનો ખતરો ઝળૂંબવા લાગ્યો આ મોરચે હિન્દુસ્તાની સૈનિકો પણ બ્રિટિશ સૈનિકો સાથે જોડાયા હતા પશ્ચિમના મોરચે તો બ્રિટિશ દળોએ ઈસ્ટ આફ્રિકા સીરિયા ઇરાક અને ઈરાનમાં ધરી રાષ્ટ્રોનાં દળોને મહાત કર્યાં પણ પૂર્વના મોરચે જાપાનની લશ્કરી અને નૌકાશક્તિ સામે એમને ઘૂંટણિયાભેર થવું પડ્યું આમાં હિન્દુસ્તાની સૈનિકોની પણ બહુ મોટી સંખ્યા હતી પરંતુ એઅના અદમ્ય સાહસ બહાદુરી અને બલિદાનની પ્રશંસા કાઉંસિલ ઓ સ્ટેટ સમક્ષ બોલતાં કમાંડર ઇ ચીફ જનરલ હાર્ટ્લીએ પણ કરી પરંતુ ઇતિહાસમાં જ્યારે પરાજયનું મોઢું જોવું પડ્યું હોય ત્યારે જ હારનારા પક્ષના અદમ્ય સાહસની પ્રશંસા થતી હોય છે એ વખતે ઉત્તર આફ્રિકામાં ઈટલીની એક વસાહત સિરિનાઇકા અરબીમાં બરકા હવે લિબિયામાં હતી ત્યાં ઈટલીનાં દળો અને બ્રિટનની ચોથી ઇંડિયન ડિવિઝન વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો અને ઈટલીનો પરાજય થયો આમાં હિન્દુસ્તાનીઓએ અપ્રતિમ શૌર્યનો પરિચય કરાવ્યો હતો સિરિનાઇકા પાસે ચાર મોરચા હતા અને બધામાં ઇંડિયન ડિવીઝનને જબ્બરદસ્ત સફળતા મળી હતી આ લડાઈ રણનું યુદ્ધ desert war તરીકે ઓળખાય છે ઈજિપ્તના મોરચેચોથી ઇંડિયન ડિવીઝને જર્મનીનાં મિત્ર રાષ્ટ્રોની સેનાઓને ૧૯૪૧ના જૂનથી નવેમ્બર સુધી આગળ વધવા નહોતી દીધી આ બધા મોરચે ચોથી ઇંડિયન ડિવીઝનની પાંચમી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હંમેશાં લડાઈમાં રહી એ જ રીતે ઈજિપ્તની દક્ષિણે પણ પાંચમી ઇંડિયન ડિવીઝને ઈટલીની ફોજને પરાજિત કરી આ લડાઈ નાની હોવા છતાં એને કારણે એક મહત્ત્વનો રણ બેટ બ્રિટનની ફોજના હાથમાં આવી ગયો જર્મનીનો જનરલ રોમેલ જેદાબિયાના મોરચા પરથી ખરાબ હવામાનને કારણે સમયસર હટી ગયો પરંતુ એ જ કારણસર બ્રિટનનો એ વખતનો કમાંડર ઇન ચીફ જનરલ ઑચિનલેક એનો પીછો ન કરી શક્યો ૧૯૪૨ના જાન્યુઆરીમાં બન્ને બાજુની સેનાઓ રણમાં ધૂળની આંધીઓ અને ભારે વરસાદમાં સપડાઈ ગઈ પરંતુ ચોથી ઇંડિયન ડિવીઝન વધારે સંકટમાં હતી દરમિયાન રોમેલે પોતાની ફોજને ફરી સંગઠિત કરીને નવેમ્બરમાં ફરી હુમલો કર્યો પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે એનું હવાઈદળ કામ ન આવી શક્યું સિરિનાઇકા પર ચોથી ઇંડિયન ડિવીઝનનો કબ્જો હતો પણ એનીયે સંદેશાવ્યવહાર લાઇનો કપાઈ ગઈ હતી રોમેલના હુમલા સામે એને ફરી લડાઈમાં ઊતરવું પડ્યું બીજી બાજુ બૅન્ગાઝીમાં સાતમી ઇંડિયન ઇન્ફન્ટ્રી બ્રિગેડ જર્મનીના હુમલા સામે ચારે બાજુથી એકલી પડી ગઈ હતી ચોથી ડિવીઝન એને બચાવવા માટે કંઈ કરી શકે તેમ નહોતું અને એમ લાગતું હતું કે આખી સાતમી બ્રિગેડ અને પાંચમી બ્રિગેડનો અમુક ભાગ જર્મનીના હાથમાં યુદ્ધકેદી બની જશે બે દિવસ સુધી કંઈ સમાચાર ન મળ્યા પણ ઓચિંતા જ ત્રીજા દિવસે સાતમી બ્રિગેડ યુદ્ધ મોરચે બ્રિટિશ બાજુએ પ્રગટ થઈ જર્મનીએ એવી રીતે વ્યૂહ ગોઠવ્યો હતો કે બહાર નીકળવા માટે બેન્ગાઝીની ઉત્તર અને પૂર્વથી જ નીકળી શકાય અને ત્યાંથી નીકળવાની કોશિશ કરે તો એમને દબાવી દેવા પરંતુ સાતમી બ્રિગેડ જર્મનીને હાથતાળી આપીને સૌથી દુર્ગમ અને અકલ્પ્ય દક્ષિણ પશ્ચિમના માર્ગેથી નીકળી આવી માર્ગમાં અનેક જગ્યાએ જર્મન સૈનિકો અને એમનાં બંકરો કે ચોકીઓ આવ્યાં પણ હિંમતથી આડુંઅવળું સમજાવીને એ પાછા ફર્યા દરમિયાન ચોથી ડિવીઝન પણ પીછેહઠ કરવાની કોશિશ કરતી હતી પરંતુ એને મરણિયો મુકાબલો કરવો પડ્યો જો કે એ અંતે પાછી આવી ગઈ કમાંડર ઇન ચીફે કહ્યું કે મધ્યપૂર્વમાં લડાઈમાંથી આવેલા એક અધિકારીએ મને કહ્યું કે ચોથી ડિવીઝન સૌથી બહાદુર છે અને હજી પણ એના સૈનિકોનો જુસ્સો અખૂટ છે પરંતુ પૂર્વના મોરચાઓની વાત કરતાં જનરલ હાર્ટ્લીએ કહ્યું કે અહીં ભારતીય બ્રિટિશ અને કૅનેડિયન દળોને સતત પીછેહઠ કરવી પડી છે પાંચમી બટાલિયન ચૌદમી પંજાબ રેજિમેંટ હોંગકોંગ સિંગાપુર રૉયલ આર્ટીલરીને ટૂંકી પણ તીવ્ર લડાઈ પછી શરણાગતી સ્વીકારવી પડી છે એમની પાસે સંખ્યાબળ ઓછું હતું અને ચાર માઇલના વિસ્તારનો બચાવ કરવાનો હતો હવાઈ દળની મદદ પણ નહોતી જાપાને એમના કરતાં ચારગણા સૈનિકો ઉતાર્યા હતા એક બ્રિટિશ અધિકારી જાપાનીઓના હાથમાંથી છટકીને આવી ગયો છે એ હિન્દુસ્તાની સૈનિકોનાં ભારે વખાણ કરતો હતો મલાયાની લડાઈમાં પણ ગોરખા અને બ્રિટિશ બટાલિયનો અને દેશી રાજ્યોની બટાલિયનોએ જાપાની હુમલાનો બરાબર સામનો કર્યો નોંધઃ મલાયા મલેશિયાનો એક પ્રાંત છે દક્ષિણ સિયામ આજે થાઈલૅન્ડ માંથી જાપાનની ચાર ડિવીઝનો એકીસાથે ત્રાટકી સિંગાપુર તો જાપાને જીતી જ લીધું હતું જાપાનનાં નૌકા અને હવાઈ દળો પણ બ્રિટનનાં કૉમનવેલ્થ દળો કરતાં ચડિયાતાં સાબીત થયાં એ જ રીતે બર્મા પણ જાપાનના હાથમાં ગયું બર્મા રોડ પર હિન્દુસ્તાની ફોજને ચીની દળોએ મદદ કરીને અમુક ભાગ પર કબજો કરી લેતાં જાપાન માટે લડાઈ લાંબી નીવડી પરંતુ કમાંડર ઇન ચીફ જનરલ હાર્ટ્લીએ કહ્યું કે દુશ્મન એટલો નજીક છે કે હવે હિન્દની ભૂમિ પર હવાઈ અને સમુદ્રમાર્ગે બોમ્બમારો થવાની શક્યતા વધી ગઈ છે બીજી બાજુ પાંસઠ હજાર હિન્દુસ્તાનીઓ બર્માથી ભાગી આવ્યા હતા મલાયાથી પણ મોટી સંખ્યામાં હિન્દુસ્તાનીઓ પાછા ફર્યા હતા મોટા ભાગે તો એ સમુદ્ર માર્ગે આવ્યા પણ દિવસોદિવસ સમુદ્રમાર્ગ વધારે જોખમી બનતો ગયો હતો એમને રાહત આપવામાં જાતિવાદ આચરાતો હોવાની ફરિયાદો પણ ઊઠી હતી ભારતીયને સંરક્ષણની જવાબદારી વાઇસરૉયની કાઉંસિલના સભ્ય પંડિત હૃદયનાથ કુંજરુએ ઠરાવ રજૂ કરીને માગણી કરી કે કમાંડર ઇન ચીફને એમની રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા જોઈએ કે જેથી એ માત્ર સંરક્ષણને લગતી બાબતો પર ધ્યાન આપી શકે એમણે કહ્યું કે દેશમાં એવી લાગણી છે કે ભારતના સંરક્ષણની જવાબદારી ભારતીયની હોવી જોઈએ મુસ્લિમ લીગના બે પ્રતિનિધિઓ પાદશાહ અને મહંમદ હુસેન તેમ જ વાઇસરૉય દ્વારા નિમાયેલા ત્રીજા સભ્ય સર મહંમદ યાકૂબે વિરોધ કર્યો કે વાઇસરૉયની કાઉંસિલનું વિસ્તરણ થાય તેમાં કંઈ ખોટું નથી પણ લોકોનો ટેકો ન હોય તેવા કોઈ હિન્દુસ્તાનીને સંરક્ષણ ખાતું સંભાળવા નીમવોએ યોગ્ય નથી કુંજરુના ઠરાવની તરફેણમાં ૧૧ અને વિરોધમાં ૫ મત પડ્યા સરકાર તટસ્થ રહી પરંતુ કાઉંસિલના ઠરાવને માનવો કે નહીં તેની અંતિમ સત્તા વાઇસરૉયના હાથમાં હતી એટલે એણે આ ઠરાવની પરવા ન કરી ૦૦૦ પણ હવે સુભાષબાબુ જાપાન પહોંચી ગયા છે આઝાદ હિન્દ ફોજની ગાથા આગળ જોઈશું કારણ કે આ દરમિયાન દેશમાં બ્રિટનની વૉર કૅબિનેટે મોકલેલું ક્રિપ્સ મિશન ભારત આવી ગયું ગાંધીજીએ ભારત છોડો આંદોલન જાહેર કરી દીધું અને આખા દેશમાં બ્રિટિશ હકુમત સામે વિરોધનો વંટોળ ઊઠ્યો સંદર્ભઃ https en wikipedia org wiki malaysia https www britannica com place cyrenaica the indian annual register jan june 1942 vol i like loading author dipak dholakia posted on 18 02 2021 14 02 2021 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 26 પોસ્ટ પૃષ્ઠ ક્રમાંકન પેજ 1 પેજ 2 પેજ 47 આગળનું પેજ ઈ મેઇલ દ્વારા પોસ્ટનો સંદેશ મેળવો enter your email address below email address આવો join 180 other subscribers માટે શોધો શોધો તાજેતરના લેખ martyrs of indian freedom struggle 68 martyrs of 1942 17 03 2025 martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 03 03 2025 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 17 02 2025 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 03 02 2025 gandhiji s oceanic circle 30 01 2025 martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 21 01 2025 martyrs of indian freedom struggle 63 quit india 1 06 01 2025 વિભાગ history 139 india slavery and struggle for freedom 40 martyrs of indian freedom struggle 48 other subjects 2 uncategorized 469 પાનાંઓ about બ્લૉગના મુલાકાતીઓ 110 264 ક્લિક્સ શોધો માટે શોધો શોધો સંગ્રહ માર્ચ 2025 ફેબ્રુવારી 2025 જાન્યુઆરી 2025 ડિસેમ્બર 2024 નવેમ્બર 2024 ઓક્ટોબર 2024 સપ્ટેમ્બર 2024 ઓગસ્ટ 2024 જુલાઇ 2024 જૂન 2024 મે 2024 એપ્રિલ 2024 માર્ચ 2024 ફેબ્રુવારી 2024 જાન્યુઆરી 2024 ડિસેમ્બર 2023 નવેમ્બર 2023 ઓક્ટોબર 2023 સપ્ટેમ્બર 2023 ઓગસ્ટ 2023 જુલાઇ 2023 જૂન 2023 મે 2023 એપ્રિલ 2023 માર્ચ 2023 ફેબ્રુવારી 2023 જાન્યુઆરી 2023 ડિસેમ્બર 2022 નવેમ્બર 2022 ઓક્ટોબર 2022 સપ્ટેમ્બર 2022 ઓગસ્ટ 2022 જુલાઇ 2022 જૂન 2022 મે 2022 જાન્યુઆરી 2022 ડિસેમ્બર 2021 નવેમ્બર 2021 ઓક્ટોબર 2021 સપ્ટેમ્બર 2021 ઓગસ્ટ 2021 જુલાઇ 2021 જૂન 2021 મે 2021 એપ્રિલ 2021 માર્ચ 2021 ફેબ્રુવારી 2021 જાન્યુઆરી 2021 ડિસેમ્બર 2020 નવેમ્બર 2020 ઓક્ટોબર 2020 સપ્ટેમ્બર 2020 ઓગસ્ટ 2020 જુલાઇ 2020 જૂન 2020 મે 2020 એપ્રિલ 2020 માર્ચ 2020 ફેબ્રુવારી 2020 જાન્યુઆરી 2020 ડિસેમ્બર 2019 નવેમ્બર 2019 ઓક્ટોબર 2019 સપ્ટેમ્બર 2019 ઓગસ્ટ 2019 જુલાઇ 2019 જૂન 2019 મે 2019 એપ્રિલ 2019 માર્ચ 2019 ફેબ્રુવારી 2019 જાન્યુઆરી 2019 ડિસેમ્બર 2018 નવેમ્બર 2018 ઓક્ટોબર 2018 સપ્ટેમ્બર 2018 ઓગસ્ટ 2018 જુલાઇ 2018 જૂન 2018 મે 2018 એપ્રિલ 2018 માર્ચ 2018 ફેબ્રુવારી 2018 જાન્યુઆરી 2018 ડિસેમ્બર 2017 નવેમ્બર 2017 ઓક્ટોબર 2017 સપ્ટેમ્બર 2017 ઓગસ્ટ 2017 જુલાઇ 2017 જૂન 2017 મે 2017 એપ્રિલ 2017 માર્ચ 2017 ફેબ્રુવારી 2017 જાન્યુઆરી 2017 ડિસેમ્બર 2016 નવેમ્બર 2016 ઓક્ટોબર 2016 સપ્ટેમ્બર 2016 ઓગસ્ટ 2016 જુલાઇ 2016 જૂન 2016 મે 2016 એપ્રિલ 2016 માર્ચ 2016 ફેબ્રુવારી 2016 જાન્યુઆરી 2016 ડિસેમ્બર 2015 નવેમ્બર 2015 ઓક્ટોબર 2015 સપ્ટેમ્બર 2015 ઓગસ્ટ 2015 જુલાઇ 2015 જૂન 2015 મે 2015 એપ્રિલ 2015 માર્ચ 2015 જાન્યુઆરી 2015 ડિસેમ્બર 2014 નવેમ્બર 2014 ઓક્ટોબર 2014 સપ્ટેમ્બર 2014 ઓગસ્ટ 2014 એપ્રિલ 2014 જાન્યુઆરી 2014 ડિસેમ્બર 2013 નવેમ્બર 2013 ઓક્ટોબર 2013 જુલાઇ 2013 જૂન 2013 એપ્રિલ 2013 માર્ચ 2013 ફેબ્રુવારી 2013 જાન્યુઆરી 2013 ડિસેમ્બર 2012 નવેમ્બર 2012 ઓક્ટોબર 2012 સપ્ટેમ્બર 2012 ઓગસ્ટ 2012 જુલાઇ 2012 મે 2012 એપ્રિલ 2012 માર્ચ 2012 ફેબ્રુવારી 2012 જાન્યુઆરી 2012 ડિસેમ્બર 2011 નવેમ્બર 2011 ઓક્ટોબર 2011 સપ્ટેમ્બર 2011 ઓગસ્ટ 2011 જુલાઇ 2011 જૂન 2011 મે 2011 તારીખીયું ઓગસ્ટ 2026 સોમ મંગળ બુધ ગુરુ f શનિ રવિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 માર્ચ bgbs03131 dipak dholakia dipak dholakia dipak dholakiaa dipak dholakiaa dipak dholakia view full profile spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે spam blocked 3 855 spam blocked by akismet લિંક એક નવી વિંડોમાં ખુલે છે લેખસંગ્રહ લેખસંગ્રહ મહિનો પસંદ કરો માર્ચ 2025 2 ફેબ્રુવારી 2025 2 જાન્યુઆરી 2025 3 ડિસેમ્બર 2024 2 નવેમ્બર 2024 2 ઓક્ટોબર 2024 2 સપ્ટેમ્બર 2024 2 ઓગસ્ટ 2024 2 જુલાઇ 2024 2 જૂન 2024 2 મે 2024 2 એપ્રિલ 2024 2 માર્ચ 2024 2 ફેબ્રુવારી 2024 2 જાન્યુઆરી 2024 2 ડિસેમ્બર 2023 2 નવેમ્બર 2023 2 ઓક્ટોબર 2023 2 સપ્ટેમ્બર 2023 2 ઓગસ્ટ 2023 2 જુલાઇ 2023 2 જૂન 2023 2 મે 2023 2 એપ્રિલ 2023 2 માર્ચ 2023 2 ફેબ્રુવારી 2023 2 જાન્યુઆરી 2023 2 ડિસેમ્બર 2022 2 નવેમ્બર 2022 2 ઓક્ટોબર 2022 2 સપ્ટેમ્બર 2022 2 ઓગસ્ટ 2022 2 જુલાઇ 2022 3 જૂન 2022 2 મે 2022 1 જાન્યુઆરી 2022 4 ડિસેમ્બર 2021 5 નવેમ્બર 2021 4 ઓક્ટોબર 2021 4 સપ્ટેમ્બર 2021 5 ઓગસ્ટ 2021 4 જુલાઇ 2021 5 જૂન 2021 4 મે 2021 4 એપ્રિલ 2021 5 માર્ચ 2021 4 ફેબ્રુવારી 2021 4 જાન્યુઆરી 2021 4 ડિસેમ્બર 2020 5 નવેમ્બર 2020 4 ઓક્ટોબર 2020 5 સપ્ટેમ્બર 2020 5 ઓગસ્ટ 2020 4 જુલાઇ 2020 5 જૂન 2020 4 મે 2020 4 એપ્રિલ 2020 5 માર્ચ 2020 4 ફેબ્રુવારી 2020 4 જાન્યુઆરી 2020 5 ડિસેમ્બર 2019 4 નવેમ્બર 2019 4 ઓક્ટોબર 2019 5 સપ્ટેમ્બર 2019 4 ઓગસ્ટ 2019 5 જુલાઇ 2019 8 જૂન 2019 6 મ...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/09/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/08/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/07/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/06/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2021/05/" Verify

Verified site has: 191 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-191


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sat, 15 Aug 2026 18:14:39 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/category/uncategorized/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 12.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=270.0
HTTP/2 200
server nginx
date Sat, 15 Aug 2026 18:14:39 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 28.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=786.0

Meta Tags

title="Uncategorized"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="Uncategorized – મારી બારી"
property="og:url" content="htt????/wallsofignorance.wordpress.com/category/uncategorized/"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size412369
load time (s)1.135436
redirect count1
speed download71730
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"