If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: wallsofignorance.wordpress.com/2025/01 - 2025.

site address: wallsofignorance.wordpress.com/2025/01 redirected to: wallsofignorance.wordpress.com/2025/01

site title: 2025

Our opinion (on Sunday 16 August 2026 4:22:58 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:


page from cache: 46 minutes ago
Meta tags:
description=3 posts published by Dipak Dholakia during January 2025;

Headings (most frequently used words):

dipak, martyrs, of, indian, freedom, struggle, dholakia, spam, blocked, મહિનો, જાન્યુઆરી, 2025, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, adventurous, subhashbabu, સુભાષબાબુનું, પરાક્રમ, 63, quit, india, ભારત, છોડો, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,

Text of the page (most frequently used words):
અને (213), માટે (74), કરી (52), નથી (51), કોઈ (50), હતા (46), આપણે (43), હતો (40), તેમણે (34), #જાન્યુઆરી (33), પરંતુ (33), હતું (30), સપ્ટેમ્બર (29), ઓક્ટોબર (29), નવેમ્બર (29), સાથે (29), ડિસેમ્બર (28), હોય (28), જુલાઇ (26), ઓગસ્ટ (26), તરીકે (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), ફેબ્રુવારી (23), 2015 (23), હતી (23), કરે (23), 2012 (22), 2025 (22), નહીં (22), ગાંધીજીએ (22), ત્યારે (21), રીતે (21), તેના (21), છીએ (20), પછી (19), થાય (19), તેમને (19), આપણી (19), 2013 (18), 2022 (18), કરવા (18), જોઈએ (18), શકે (18), તેમના (18), શું (18), ગાંધીજી (17), વિશે (17), તેની (17), તેઓ (17), કારણ (17), 2011 (16), martyrs (16), freedom (16), struggle (16), અલગ (16), સુધી (16), એમણે (16), કહ્યું (16), indian (15), એમને (15), કર્યું (15), કર્યો (15), જ્યારે (15), રાજકીય (15), ઈશ્વર (15), 2014 (14), કરવાની (14), કોંગ્રેસ (14), તેમની (14), શક્તિ (14), ધર્મ (14), શરૂ (13), લોકો (13), હિંસા (13), પોતાની (13), હું (13), બ્રિટિશ (12), બધા (12), તેને (12), માં (12), સૌથી (12), તેથી (12), મારી (11), બની (11), સરકારે (11), ત્યાં (11), કામ (11), જાપાન (11), સામે (11), મદદ (11), સત્ય (11), આવે (11), ફક્ત (11), દ્વારા (10), કરતાં (10), જાહેર (10), લોકોને (10), જીવન (10), આપણા (10), વાત (10), પ્રયાસ (10), સારપ (10), ભાગ (10), ધાર્મિક (10), બુરાઈ (10), ભારત (9), એના (9), હવે (9), ઉપયોગ (9), છતાં (9), એમના (9), તેમાં (9), આપી (9), કરવાનો (9), સંઘર્ષ (9), કહે (9), ખરાબ (9), ક્ષમતા (9), શકાય (9), વર્તુળ (9), માનવ (9), અથવા (9), મારા (9), જેમ (9), dipak (8), કરવામાં (8), એટલે (8), બહુ (8), એને (8), ગયા (8), માનતા (8), સામાજિક (8), નહોતી (8), બીજા (8), મહાત્મા (8), નાગરિક (8), જરૂર (8), ક્યારેય (8), વચ્ચે (8), આપણને (8), ઈશ્વરની (8), સરકાર (7), આપ્યો (7), આવી (7), પોલીસ (7), પોલીસે (7), કરીને (7), બહાર (7), નહોતા (7), ગાંધીજીના (7), નાશ (7), પહેલાં (7), હિન્દુસ્તાનીઓ (7), અહિંસા (7), ગાંધી (7), પાસે (7), હશે (7), યાદ (7), શકીએ (7), cwmg (7), જેના (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), તેનો (7), નામ (6), dholakia (6), શોધો (6), adventurous (6), subhashbabu (6), સંદેશ (6), છોડો (6), ગોળીબાર (6), લીધા (6), એમની (6), પ્રાંતમાં (6), ભારે (6), આપવા (6), સંપૂર્ણ (6), ૦૦૦ (6), નહોતો (6), પોતાના (6), આવ્યું (6), કરવો (6), લીધું (6), ભારતીય (6), પ્રત્યે (6), સ્વતંત્ર (6), તૈયાર (6), આપે (6), બધું (6), કહી (6), સમય (6), બધી (6), સામાન્ય (6), વિરુદ્ધ (6), મૂળ (6), પડે (6), દરેક (6), અહીં (6), જેવું (6), માણસ (6), જ્ઞાન (6), તરફ (6), જાય (6), ભાર (6), અર્થ (6), ઇતિહાસ (6), કારણે (6), મને (6), રહે (6), સ્પષ્ટ (6), કરો (5), બારી (5), પસંદ (5), india (5), તેમ (5), સ્વરાજ (5), રાષ્ટ્રીય (5), બન્યા (5), સૈનિકો (5), વગેરે (5), બીજી (5), એવી (5), રામ (5), નેતાઓ (5), આંદોલનને (5), હજાર (5), પ્રમાણે (5), મુસ્લિમ (5), દૂર (5), થયા (5), અંદર (5), નહેરુ (5), ઇંડિયા (5), માર્ચે (5), હિન્દુસ્તાની (5), ફોજ (5), બીજો (5), રસ્તો (5), ભારતીયો (5), કંઈ (5), હોવા (5), પડશે (5), પ્રેમ (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), તમે (5), ખૂબ (5), પ્રકાશ (5), આપ્યું (5), વ્યક્તિ (5), પૃષ્ઠ (5), પોતાનું (5), એવું (5), એવા (5), રહેશે (5), કોઈને (5), સામનો (5), યહૂદી (5), પ્રાર્થના (5), કેમ (5), આવા (5), જેને (5), વિના (5), પ્રાપ્ત (5), નૈતિક (5), જોઈ (5), સારા (5), સમસ્યા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), like (4), રહ્યું (4), other (4), blocked (4), નવી (4), spam (4), quit (4), પકડી (4), જનતા (4), આંદોલન (4), લઈને (4), જેવી (4), રહી (4), સરકારો (4), વર્ષ (4), દીધી (4), બાજુ (4), નાખી (4), સરકારી (4), મુંબઈ (4), માત્ર (4), લોકોની (4), સહિત (4), લોકોના (4), ત્રણ (4), લીધી (4), ફરી (4), વાર (4), ભાગી (4), જરૂરી (4), દેશમાં (4), લશ્કરી (4), હિંદ (4), સમાચાર (4), કર્યા (4), ઑગસ્ટે (4), રેડિયો (4), જવાબદારી (4), થવા (4), ટ્રેન (4), કોંગ્રેસે (4), લીધો (4), નક્કી (4), કાર્ય (4), જાપાને (4), બ્રિટન (4), ઇંડીપેન્ડન્સ (4), ફુજીવારાએ (4), મોહન (4), સિંઘ (4), થશે (4), કરશે (4), આઝાદ (4), શબ્દ (4), ભારતની (4), સ્વતંત્રતા (4), આવ્યા (4), ભારતના (4), ગણવામાં (4), આવશે (4), એનો (4), એમાં (4), વસતા (4), બીજું (4), કરવાનું (4), દેશના (4), સંગઠિત (4), ચાલતા (4), લડવું (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), આંતરિક (4), મૂક્યો (4), મારો (4), પરસ્પર (4), કેટલાક (4), રહ્યા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), હજારો (4), વિરોધ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), ચિંતન (4), મોટા (4), લાગે (4), છું (4), ફરક (4), સાચું (4), દાવો (4), મૂળભૂત (4), વ્યાખ્યા (4), મુક્ત (4), આધાર (4), સમજવાનો (4), this (3), wordpress (3), com (3), ટિપ્પણી (3), મહિનો (3), history (3), gandhiji (3), oceanic (3), circle (3), leave (3), comment (3), tags (3), categories (3), posted (3), author (3), loading (3), દિવસોમાં (3), આદેશ (3), મિદનાપુર (3), લાભ (3), સ્થિતિ (3), કોંગ્રેસના (3), સપ્ટેમ્બરે (3), જાપાની (3), બનાવી (3), જોડાયા (3), કેદ (3), લીધાં (3), લાખો (3), પોતાને (3), લોકોમાં (3), ઑગસ્ટ (3), માર્યા (3), બ્રિગેડ (3), મનોહર (3), ચાલી (3), નવમી (3), જેલની (3), થઈને (3), પહોંચ્યા (3), મળ્યા (3), આગળ (3), હેઠળ (3), રિપોર્ટ (3), થયાં (3), ૨૮મી (3), હજી (3), ઉષાબેન (3), સ્ટેશન (3), કરતા (3), જવું (3), અંતે (3), સજા (3), ગોવાલિયા (3), ટેંક (3), વખતે (3), હતાં (3), પોલીસના (3), સ્ટેશને (3), સેવાઓ (3), દેવ (3), પહોંચી (3), ઐતિહાસિક (3), ઉપરાંત (3), પ્રદેશ (3), સત્યાગ્રહ (3), કરેલા (3), નિર્ણય (3), આપવાનું (3), તૈયારી (3), આથી (3), પૂર્વમાં (3), બોઝને (3), પ્રમુખ (3), સુભાષબાબુના (3), મેજર (3), કૅપ્ટન (3), ઇંડિયન (3), નૅશનલ (3), હેતુ (3), લીગ (3), જવા (3), ચર્ચા (3), થયું (3), જાપાનનો (3), જાપાનના (3), પૂર્વ (3), નેતાઓએ (3), એશિયામાં (3), રાસબિહારી (3), શરૂઆત (3), દિલ્હી (3), હિન્દ (3), સાચી (3), સુભાષબાબુ (3), જાણે (3), જોરદાર (3), સતત (3), દીધા (3), બદલે (3), વધુ (3), જાણતા (3), પાર (3), આત્માની (3), વાર્તા (3), જેથી (3), હિંસક (3), ઈશ્વરનું (3), પૂજા (3), આશા (3), સમયમાં (3), અપાવી (3), પૃથ્વીની (3), પામશે (3), કાયમી (3), બનેલું (3), જશે (3), મળે (3), જીવ (3), અનંત (3), સંઘર્ષની (3), ઇનકાર (3), લખ્યું (3), પુનરાવર્તન (3), બંને (3), બદલ (3), અમે (3), જ્યાં (3), બાળકોને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), કરીએ (3), તેમનું (3), ઘણા (3), દરમિયાન (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), આમંત્રણ (3), આપવામાં (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), તફાવત (3), આદર (3), શક્ય (3), તમારે (3), સભામાં (3), આદર્શ (3), ખબર (3), આનાથી (3), ઇચ્છાને (3), લાગુ (3), તેમનો (3), દુનિયા (3), નામે (3), રાજ્યો (3), સંપ્રદાય (3), રહસ્ય (3), સત્યના (3), બુરાઈનું (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), ઇચ્છીએ (3), પ્રકરણ (3), વિશેના (3), સારપમાં (3), જોવા (3), જાતને (3), સંવાદ (3), વચ્ચેનો (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), સંબંધ (3), વિરોધી (3), વિચારો (3), જોતા (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 279 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), subjects (2), and (2), આવો (2), email (2), address (2), web (2), gurjari (2), કોઈનો (2), લાડકવાયો (2), આંદોલનના (2), નેતાઓને (2), ગયું (2), ૧૯૪૨ના (2), આનો (2), મોકલ્યા (2), દિવસે (2), પોલિસ (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), રચના (2), પહેલા (2), સૂતાહાટા (2), કેસો (2), અનેક (2), વિષયો (2), ખાસ (2), કરતી (2), નહોતું (2), વિદ્યુત (2), મુકાબલો (2), સ્થાનિક (2), પાંચ (2), સભ્યો (2), અસંખ્ય (2), બાળી (2), પાસેથી (2), રેલવેની (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), સમર્થનમાં (2), આર્મી (2), લેવાનું (2), લેવાઈ (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), આઠમી (2), કરતો (2), બિહાર (2), લોહિયા (2), પોલીસને (2), છૂટ્યા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), ત્યાંથી (2), રહીને (2), કરનારા (2), પ્રિય (2), બાબતમાં (2), મતભેદ (2), પરિવર્તન (2), એણે (2), વિદ્યાર્થીઓ (2), વેપારીઓ (2), ખેડૂતો (2), જુદી (2), પાડી (2), સરહદ (2), ફાટી (2), ખાન (2), અબ્દુલ (2), ફેબ્રુઆરી (2), જુદા (2), કાયદા (2), બોંબ (2), રહેવા (2), અપીલ (2), સરકારને (2), દબાવી (2), ઉતારી (2), વાઇસરૉય (2), માટેના (2), લૉર્ડ (2), ઠેકાણે (2), પડતા (2), માહિતી (2), ચોકીઓ (2), સાથીઓ (2), ઝવેરી (2), અવાજમાં (2), પાડ્યું (2), ચાર (2), નેતાઓની (2), ફેલાઈ (2), મેદાનમાં (2), એનું (2), રાખવામાં (2), મહેતા (2), ઠેરઠેર (2), નીકળી (2), બચાવવા (2), દિવસ (2), પડ્યો (2), રેલવે (2), તાર (2), સળગાવી (2), શહેરોમાં (2), શાંતિ (2), જેલમાં (2), જવાના (2), જવાહરલાલ (2), વર્કિંગ (2), કમિટી (2), ગેરકાનૂની (2), સંગઠન (2), bose (2), નેતાજી (2), સુભાષ (2), ચંદ્ર (2), યુદ્ધની (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), પ્રમુખપદે (2), સિંગાપુર (2), થયેલા (2), સૈનિકોમાં (2), મૂકીને (2), યુદ્ધ (2), ભરતી (2), સ્વામી (2), કાઢી (2), વિચારવું (2), બનાવવાનો (2), સંસ્થા (2), મુખ્યત્વે (2), માગતા (2), ભારતમાંથી (2), પ્રયત્ન (2), દીધું (2), માગતી (2), રાજકારણમાં (2), જાપાનની (2), વિનંતી (2), બોઝે (2), મારફતે (2), સિંગાપુરમાં (2), રાઘવને (2), સમજાવ્યો (2), મુદ્દા (2), આઝાદી (2), યોગ્ય (2), કંઈક (2), કરવું (2), મલાયામાં (2), વ્યવસ્થા (2), મોટું (2), દુશ્મન (2), બનાવવાનું (2), દેશોમાં (2), મેળવી (2), સામેલ (2), હકીકત (2), સ્વાગત (2), બોઝ (2), હિન્દુસ્તાનીઓને (2), ધારણા (2), પાછળ (2), જોશ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), ભરી (2), એમનો (2), સંકળાયેલો (2), એકબીજા (2), એમનું (2), વિશ્વને (2), અવાજ (2), વધી (2), ગયો (2), વાક્ય (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), ખરેખર (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), બરાબર (2), કલકત્તામાં (2), સાબિત (2), સામ્રાજ્યના (2), હાથ (2), ઓછી (2), મારું (2), સારી (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), ઊભી (2), અસાધારણ (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), ખોલી (2), સંકુચિત (2), ઇચ્છા (2), પરથી (2), જેટલો (2), વ્યાપક (2), હોવો (2), સમુદ્ર (2), વિચાર (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), માણસમાં (2), નું (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), ગામ (2), પોતાનો (2), બધાં (2), હંમેશાં (2), અંત (2), વિસ્તરે (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), કહેતા (2), ઇતિહાસમાં (2), રાખી (2), નવો (2), દુનિયામાં (2), કરવી (2), આવાં (2), કેથોલિક (2), વ્યવસ્થામાં (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), ફરજ (2), પ્રખ્યાત (2), જીવનભર (2), હિંસાનો (2), બનેલા (2), ધ્યાન (2), કર્તવ્ય (2), પોલિશ (2), ૧૯૪૩માં (2), શકતી (2), જર્મન (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), ૧૯૪૦માં (2), ખુદાઈ (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), સમજી (2), પ્રયત્નો (2), ૧૯૪૭ (2), સમુદ્રના (2), ગુનો (2), બેઠેલા (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), એવો (2), અર્થઘટન (2), ઘણી (2), દુનિયાને (2), વસાહતી (2), સત્તા (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), પોતાનાં (2), કાયદેસરતા (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), ભાગલા (2), લાવવામાં (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), રાજ્ય (2), રાષ્ટ્ર (2), ઘણીવાર (2), દોર (2), દર્શાવે (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), પુસ્તક (2), ટકી (2), પાછા (2), મતે (2), સદ્ (2), શરૂઆતમાં (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), તેમનાં (2), હોઈ (2), મહત્વનો (2), જુબાની (2), પાનું (2), નૈતિકતાના (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), માન્યતા (2), વસ્તુ (2), સ્થિત (2), અનુભવ (2), ચાલે (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), મુદ્દો (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), વિશ્વાસ (2), બુરાઈની (2), વર્તમાનમાં (2), કામો (2), વર્તમાન (2), મેં (2), આવ્યાં (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), સાથેની (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), માને (2), દર્શન (2), જીવનને (2), મળ્યો (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), રાજકારણની (2), સમર્પિત (2), અધ્યાપન (2), પગાર (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), વ્યાખ્યાન (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, ડીસેમ્બર, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, for, 139, વિભાગ, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, usha, mehta, શરૂઆતના, હાંફી, લેવાથી, દબાઈ, પહેલાંના, સત્યાગ્રહથી, પ્રકારનું, ઑક્ટોબરમાં, જિલ્લો, ભયંકર, વાવાઝોડાનો, શિકાર, બન્યો, મોટી, સંખ્યામાં, પોલિસો, ડિસેમ્બરે, તામ્રલિપ્તમાં, સરકારની, સતીશચંદ્ર, સામંત, સરમુખત્યાર, પછીની, ૨૬મી, જાન્યુઆરીએ, સંકલ્પ, દિને, નંદીગ્રામ, તામલૂક, મહીષાદલમાં, તામ્રલિપ્ત, ડાકુઓ, ચોરો, દુકાળ, ચેપી, રોગો, મુલ્કી, ફોજદારી, નિશાળો, ખાતાં, કર્યાં, હકુમતનું, નામનિશાન, ૨૯મી, ભીડને, સરઘસાકારે, શહેર, ભણી, જતાં, રોકી, વાહિનીના, વોલંટિયરો, પચાસ, હજારના, સરઘસની, આગેવાની, ચોકી, ત્રાટક્યા, બંગાળ, આક્રમણનો, લોકોમાંથી, હજારને, વાહિની, સામેની, લડતમાં, ચોકીઓને, કેટલાયે, નોકરોને, કરવાનાં, વચનો, સુધીની, મુસાફરીનાં, ભાડાં, આપીને, છોડ્યા, બલિયા, ગઢવાલ, મૂંગેર, મધ્ય, સાતારામાં, સશસ્ત્ર, દળો, ધ્વસ્ત, બંગાળના, માથાના, દુખાવા, નીવડી, અડગ, પોલીસનો, નુકસાન, વિસ્તારમાં, ત્રાટકશે, બીકમાં, ઍપ્રિલથી, દમનકારી, પગલાં, સાઇકલો, ઘરવખરી, જપ્ત, ઊપજની, હાથમાં, ભાવો, ચડતા, જતા, રોષ, થયાના, મહિના, વેપારી, કોશિશ, રોકવા, હજારની, ભીડ, એકઠી, વીખેરવા, ગામવાસીઓ, ગામોમાં, ઝડતી, ૨૦૦, જણને, નેપાલની, સરહદે, ફ્રીડમ, નેપાલી, સત્તાએ, લોહિયાને, ભીંસમાં, સામસામે, ગોળીઓની, રમઝટ, હાથતાળી, દઈને, ૧૯૪૨ની, નવેમ્બરની, દિવાળી, ઉજવવામાં, મગ્ન, ઝારખંડ, હઝારીબાગની, સેંટ્રલ, દીવાલ, કૂદીને, વારાણસી, યુરોપિયન, વેશમાં, ભૂગર્ભમાં, ક્રાન્તિનું, સંચાલન, કાર્યકરોને, સમાજવાદી, અત્યંત, સાથીઓમાં, અહિંસાની, મર્યાદિત, કોઈક, સ્થળેથી, કેટલાંય, નિવેદનો, પાડ્યાં, છૂપા, વેશે, ફરીને, ફેલાવ્યું, પકડવા, રૂપિયાનું, ઇનામ, બાતમી, આવતાં, ઇનામની, રકમ, રૂપિયા, ગુપ્ત, aiccની, ઑફિસ, મરો, સ્લોગન, મુદ્દાનો, કાર્યક્ર્મ, કોંગ્રેસનું, લક્ષ્ય, વહીવટીતંત્રને, ખોરવી, નાખવાનું, મજૂરો, વર્ગો, ભૂગર્ભ, aiccએ, અપીલો, ઑક્ટોબરના, અંતમાં, વાયવ્ય, તોફાનો, નીકળ્યાં, ગફ્ફાર, ખાનને, લેવાયા, ૧૯૪૩, સુધીમાં, વ્યક્તિઓ, જેલોમાં, ૧૫૭, પકડાયા, પ્રેરિત, તોફાનોમાં, હિન્દુ, રમખાણ, લીગે, મુસલમાનોને, આંદોલનથી, કમ્યુનિસ્ટો, આંદોલનમાં, મુંબઈમાં, મિલો, ચાલુ, વિદ્રોહને, દેવા, બટાલિયનો, જનતાને, નાથવાની, કોશિશમાં, હવાઈદળના, કર્મચારીઓનાં, મોત, ઓરિસ્સાના, બાલાસોર, જિલ્લાના, ગામે, શહીદ, લિન્લિથગો, દરરોજ, પ્રધાન, ઍમરીને, મોકલતો, બધે, કાબૂમાં, હોવાનું, લખતો, નવાં, સ્થળોએ, તોફાન, નીકળવાના, પાંચમી, સપ્ટેમ્બરના, રિપોર્ટમાં, આખા, ભીડે, હુમલા, સદંતર, પામી, ૩૪૦ના, જાન, ૬૦૦, ઘાયલ, પૂરો, થયો, ઘટનાઓમાં, કર્મચારીઓ, ૧૪મી, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્ત, બાબુભાઈ, ઠક્કરે, શિકાગો, રેડિયોના, માલિક, નાનકા, મોટવાણીએ, ઉપકરણો, આપ્યાં, ટેકનિશિયનોને, ચલાવવાની, સોંપી, ૨૭મી, ઉષાબેનના, રેડિયોનાં, પ્રસારણો, અચ્યુત, પટવર્ધન, પુરુષોત્તમ, ત્રિકમદાસ, પોલીસથી, બચવા, સ્ટેશનને, જગ્યાએથી, બીજે, પડતું, નવેમ્બરમાં, સાથીઓને, વર્ષની, કેદની, સવાર, પડતાં, ધરપકડના, વાયુવેગે, એકઠા, લાગ્યા, બદલીને, મેદાન, યુવાનોએ, સંભાળી, વર્ષનાં, ત્રિરંગો, લહેરાવ્યો, ઉશ્કેરાયેલાં, ટોળાંઓ, પડ્યાં, બિલ્ડિંગો, સંપત્તિને, નુકસાનથી, કેટલાંયે, લાઠીચાર્જ, દસમીએ, ગોળીબારમાં, મદ્રાસ, તેનાલી, ટોળાએ, માલસામાનના, શેડ, લૂંટી, ટેલીફોન, લાઇનો, કાપી, ટ્રેનોને, લખનઉ, કાનપુર, અમદાવાદ, ઔદ્યોગિક, અશાંતિ, પટનાના, સ્ટેશનની, ખાનાખરાબી, અલ્હાબાદ, બનારસ, કલકત્તા, ઢાકા, ઊકળાટ, ક્લકત્તા, ઢાકામાં, સરકારનો, આરોપ, સીધી, વિદ્યાર્થીઓને, ભાંગફોડ, ઉશ્કેરે, તોડફોડનું, નિશાન, આગલી, મધરાતે, ધરપકડ, ટ્રેનમાં, બેસાડી, દેવાયા, ચિંચવડ, કેટલાકને, યરવડા, ઊતર્યા, પૂના, રોકાવાની, રહસ્યભરી, સિગ્નલ, મળતાં, રોકાઈ, શંકરરાવ, ટ્રેનની, બારીઓમાંથી, ઘૂસી, digએ, અટકાવ્યા, ગુસ્સામાં, થોડી, ધક્કામુક્કી, સરવાળે, કમિટીના, શાંતિથી, અહમદનગર, મેદાનમાંથી, સંગ્રામ, aicc, દીધાં, ગુજરાતની, સમિતિઓ, ગુજરાત, કોંગ્રેસની, સમિતિ, મહારાષ્ટ્ર, કર્ણાટકની, સમિતિને, મીટિંગો, જિલ્લા, મેજિસ્ટ્રેટની, પરવાનગી, ફરજિયાત, બનાવાયું, ઊભા, શમિયાણા, હાઉસ, વિઠ્ઠલ, સદન, સરોજિની, કુટિર, દાદાભાઈ, મંઝિલ, જિન્ના, હૉલ, સ્થળો, કબજો, ઓળખાતાં, સંગઠનો, મરણિયો, જંગ, ખેલી, લેવાનો, સાતમી, મીટિંગમાં, આખરીનામું, નવમીથી, subhashchandra, netaji, subhash, chandra, his, life, work, translated, from, gujarati, બોઝઃ, લેખકઃ, મોહનલાલ, સોપાન, પ્રકાશન, ૧૯૪૬, સંદર્ભઃ, બર્મામાં, રંગૂન, યંગોન, માનસિક, દબાણમાં, ક્રિપ્સ, મિશન, નોંધ, લેવી, કમર, કસતા, સુભાષચંદ્ર, લીગના, બનાવવાના, બ્રિટને, વિમાની, હોનારતમાં, મૃત્યુના, પ્રસારિત, અફવા, બેઠક, મળી, સત્તાવાર, સૈનિકોને, સિંઘના, તાબામાં, સોંપવાની, જાહેરાત, ina, સેનાના, કમાંડર, પ્રતિનિધિઓએ, રાસ, બિહારી, બોઝના, મળવાનું, કબ્જો, કમાંડરે, મનાવી, વફાદારીના, સોગંદ, બનાવે, લડવા, કેપ્ટન, હિન્દ્દુસ્તાની, સંમત, સૌનો, ગાંધીએ, ચલાવ્યું, સેનામાં, માલસામાન, રોકવાનો, નિષ્ક્રિય, વાપરવાનો, સત્યાનંદે, આસ્થાના, નિવેદનમાંથી, નાખ્યો, જોતાં, દિવસની, બેઠકમાં, સરકારના, સહકારથી, થાઈલેંડથી, કાઉંસિલના, સત્યાનંદ, પુરી, કાર્યક્રમો, ટેકામાં, સંસ્થાના, નેતાને, નહેરુએ, જાપાનમાં, દખલ, દેશદ્રોહી, થાઈલેંડની, કાઉંસિલને, કઠપુતળી, માની, લેવાશે, સ્વામીએ, ઉમેર્યું, બેંગકોકથી, સુભાષચન્દ્ર, બનવાની, સ્વીકાર, પ્રતિનિધિઓ, નેજા, પ્રમુખસ્થાન, સંભાળ્યું, વિનંતીથી, બેઠકનો, ભારતને, અપાવવાની, ફુજીવારાના, રાખ્યાઃ, ૧૯૪૨નું, નવું, ડંકો, વાગતો, ૧૫મી, ફેબ્રુઆરીએ, બ્રિટનનો, ગણાતા, ઊગતો, સૂરજ, લહેરાયો, આમતેમ, વેરવીખેર, છૂટી, ૧૭મીએ, સિત્તેર, હિન્દુસ્તાનીઓના, મિલિટરી, હેડ, ક્વાર્ટર્સમાં, મળવા, બોલાવ્યા, ગણે, મરજીથી, બ્રિટનના, બ્રિટનથી, માગે, એશિયાના, સૂચન, માગ્યો, ૯મી, ૧૦મી, નોકરો, હિન્દી, અધિકારીઓ, પરિષદ, યોજી, ભારતીયોના, મનમાં, ઇરાદા, અંગે, શંકાઓ, દાખલા, જીત, પરિષદમાં, નિરીક્ષકો, બ્રિટનની, મમતા, બનાવવામાં, દેખાડી, થાઈલૅંડમાં, લીગની, અંગ્રેજ, પાટનગરને, કલકત્તાથી, ખસેડ્યું, હાર્ડિંગ, આવ્યો, વાજતેગાજતે, સરઘસ, ચાંદની, ચોકમાં, ફેંકાયો, યોજનામાં, ભાગીને, ક્રાન્તિકારી, દેશપ્રેમી, સાથીઓએ, સુભાષબાબુએ, જાણવા, થોડા, હાથે, માર, ખાતું, જનતામાં, વધતું, જતું, મળતો, હિંસાને, અનિવાર્ય, માનનારા, ક્રાન્તિકારીઓ, બાજુથી, નેતૃત્વ, વિરાટ, સમુદાયના, સંગ્રામમાંથી, પ્ર્રેરણા, એમનાં, અદમ્ય, સાહસ, બલિદાનો, દેતાં, સુભાષબાબુનો, દેતો, શીખ્યા, પ્રકારનો, લડાયેલા, બન્ને, સંઘર્ષોએ, અસર, ફોજમાં, રહેતા, ભારતવાસીએ, સુભાષબાબુની, ફોજના, વીરો, કુમાર, સહગલ, શાહ, નવાઝ, ગુરબખ્શ, ઢિલ્લોં, લાલ, કિલ્લામાં, કેસ, ચાલ્યો, વકીલ, બચાવ, પક્ષે, જોડાનારાઓમાં, સંદર્ભમાં, જવાનું, હિટલરે, સબમરીન, મોકલી, ટેકો, બીડું, ઝડપી, સંપર્ક, થવાનો, ભૂમિકા, ભજવી, અલોપ, રશિયામાંથી, જર્મની, પહોંચવું, ભૂમિકાની, સુભાષબાબુનું, પરાક્રમ, dilip, simeon, ૦૦૦૦, સ્વાભાવિક, વર્તુળે, ઘેરી, ઈન્ડિયા, રેડિયોએ, જન્મદિવસ, પ્રસારણ, સાંભળવા, રેડિયોને, રેંટિયો, તમને, ચરખાનો, મીઠો, લાગ્યો, માનવતાનું, ઉદાસ, સંગીત, સાંભળ્યું, ચરખો, નાનું, લાકડાનું, પૈડું, હત્યાના, સમાચારથી, વિશ્વભરમાં, શોકની, લાગણી, જેનાથી, રેંટિયા, અવાજનો, પડઘો, અનેકગણો, આલ્બર્ટ, આઈન્સ્ટાઈનનું, વિશ્વવિખ્યાત, આવનારી, પેઢીઓ, ભાગ્યે, માનશે, માંસ, લોહીનો, બનેલો, પૃથ્વી, ઓછા, ૨૦૦૦, બીબીસી, ન્યૂઝ, આવેલા, વૈશ્વિક, સર્વેમાં, વાચકોએ, ગાંધીને, વર્ષના, મહાન, વ્યક્તિત્વ, લગભગ, ૩૦૦૦, વિચારક, હેરાક્લિટસે, તેટલા, રસ્તાઓ, અંતિમ, શોધી, ગાંધીજીનો, પ્લેટોએ, ગુફા, રૂપકાત્મક, કુદરતી, અજ્ઞાન, વાર્તાનું, નીકળેલો, પ્રવાસી, ફરે, અનુભવો, યાત્રા, ઉપવાસથી, ગુના, કરનારાઓના, અંતરાત્માને, હચમચાવી, વિરોધીઓમાંના, એકના, કાળી, પટ્ટી, બાંધનારા, એંગ્લો, ઇન્ડિયન, પોલીસકર્મીઓ, લાગી, ભક્ત, મહિલાઓ, આભાર, રૂપે, પૂજાનું, આયોજન, સામગ્રી, વેચીને, ગરીબોમાં, વહેંચવાનું, સ્ત્રીઓએ, ભારતમાં, શાસનના, જૂથોએ, સંકલન, ઉપલબ્ધ, તકો, ગુમાવી, નફરત, વિનાશ, આદરની, નિરાશ, નિરાશા, વૃત્તિઓને, જાગૃત, ગૌરવની, આપણામાં, સૌહાર્દની, ૧૯૪૮માં, ઉપવાસનો, હિંમત, ધરાવતી, તરફથી, પર્યાવરણથી, યુદ્ધો, તમામ, સમસ્યાઓના, માર્ગો, દેશભક્ત, અર્થમાં, રાષ્ટ્રવાદી, જાણી, પ્રદેશભારતની, વિસ્તરી, નહીંતર, વર્તુળનો, શોધ્યો, ફરીથી, નજર, નાખવાની, જુલાઈ, 1946, ભલે, કલ્પનાશક્તિનું, માનવજાત, સ્વપ્નને, બનાવવાની, યુક્લિડ, ધાં, આપશે, તેમાંથી, મેળવશે, તુક્કા, કહીને, હાંસી, ઉડાવી, વિચારવાની, બહારનું, શક્તિનો, કચડી, નાખવા, જેનો, અભિન્ન, ભવ્યતામાં, સહભાગી, વ્યક્તિઓથી, ગામડાઓથી, માળખું, વર્તુળોથી, ફેલાતાં, ગળી, પિરામિડ, શિખરને, પાયામાંથી, દરિયાઈ, ગામોના, મરવા, વિસ્તરીને, ઘમંડી, નમ્ર, વિસ્તરતું, સંસ્કૃતિનું, જૂનું, અનંતતાનું, પ્રતિનિધિત્વ, જેની, બહારની, વિસ્તરતાં, નજીકનાથી, માનવતાને, આવરી, સામ્રાજ્યશાહી, વર્ચસ્વનું, એકતાના, સપના, જુએ, દ્રી, સમુ, ઇતિહાસનાં, મોજાં, બળવો, પોકાર્યો, મોજાંઓનો, સીધો, ઉપરોક્ત, અજાણ્યાઓને, પાડતાં, સાધન, ઇતિહાસને, વિનાશની, દસ્તાવેજ, ભાવનાની, શોધવાનો, જસતની, ખાણમાં, ચાંદી, શોધવાની, શકો, નિયમો, અનિવાર્યતાને, સ્વીકારવાનો, ૧૯૨૬, પત્રકારના, પ્રશ્નના, જવાબમાં, ૪૧૫, ઇતિહાસનું, બનાવવો, કર્મની


Text of the page (random words):
પાત્ર અને વસાહત પછીના સમયગાળામાં તેની ભૌગોલિક અને રાષ્ટ્રીય વ્યાખ્યા વચ્ચેના તણાવનું નિરાકરણ લાવવામાં આવ્યું હિંસાએ સમુદાય અને તેની નવી રાષ્ટ્રીય ભૂમિ વચ્ચે જોડતી કડી તરીકે સેવા આપી આનાથી તેને એક સંગઠિત અને નરસંહારાત્મક પરિમાણ મળ્યું કારણ કે તેનો ઉદ્દેશ્ય સામાજિક ક્ષેત્ર પર નિયંત્રણ મેળવવાનો હતો જેથી આ વિસ્તારોને અન્ય ધાર્મિક સમુદાયોની હાજરીથી મુક્ત કરી શકાય લાયોનેલ બૅક્સસ આપણા ઉપખંડનો ઇતિહાસ આપણને કહે છે કે મૂળ હિંસાએ પોતાનાં મૂળ જમાવી લીધાં છે આપણે સતત યુદ્ધમાં છીએ આ આખી દુનિયા માટે પણ સાચું છે કોઈ રાજસત્તાનું બંધારણ ઔપચારિક રીતે તેની કાયદેસરતા સ્થાપે છે પરંતુ અનૌપચારિક રીતે કાયદાના નામે નહીં પરંતુ મૂળભૂત હિંસા દ્વારા તેને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે આ જ કારણ છે કે આપણી સરકારો ઇચ્છે છે કે આપણે મૂળ ભયાનકતાઓને યાદ રાખીએ એટલા માટે કલા દ્વારા અથવા શેરીઓમાં ભયાનકતાઓનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે હવે આપણે હિંદ સ્વરાજ માં ગાંધીજીએ જે કહ્યું હતું તેની પાછળનું સત્ય સમજી શકીએ છીએ કે ડર બતાવીને આપણે જે કંઈ મેળવીએ છીએ તે જ્યાં સુધી ભય ટકે ત્યાં સુધી જ આપણી પાસે ટકે છે સ્થિતપ્રજ્ઞ ગાંધીજીએ સંઘર્ષોમાં ગુંચવાયેલી પોતાની દુનિયાને કર્મયોગી અને સત્યાગ્રહી તરીકે જોઈ તેમણે વસાહતી સત્તા અને તેની વસાહતો બંનેના મનને અંદરથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો આ દૃષ્ટિકોણમાં હૃદયની એકતા નો તેમનો વિચાર સમાયેલો હતો જે વ્યાપક અને રાજકીય કે ધાર્મિક વિચારધારાઓથી બહુ મોટો અને એમની ઉપર હતો પરંતુ બીજા વ્યક્તિના હૃદયમાં ડોકિયું કરવા માટે આપણી પાસે બીજાની ભાવનાઓને સમજવાની ક્ષમતા હોવી જોઈએ ગાંધીજીએ ભાર મૂક્યો કે એ મૂળભૂત રીતે માનવીય ક્ષમતા છે ગાંધીજી માટે સ્વવિવેકનું પોતાનું વાજબી સ્થાન છે પરંતુ તે સ્વવિવેક એવો હોય કે પોતાની મર્યાદાઓને સમજતો હોય તેથી તેમણે ધાર્મિક ગ્રંથોનું અર્થઘટન કરવાની માનવ ક્ષમતા પર ભાર મૂક્યો આ સ્વીકારીએ તો આપણી જવાબદારી ઘણી વધી જાય છે એ હકીકતને ધ્યાનમાં રાખીને કે એવા લોકો હોય છે જે ઈશ્વરની ઇચ્છાને લાગુ કરાવવાનો દાવો કરે છે આવા દાવાઓની ચકાસણી કરી શકાતી નથી તેથી તેમની પૂછપરછ કરવાની જવાબદારી આપણી બને છે આપણી પાસે અનંતતા અને અનંત અવકાશના રહસ્યોનો કોઈ જવાબ નથી તેથી આપણે આ રહસ્યને ઈશ્વર અથવા બિગ બેંગ નામ આપીએ છીએ આનાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી ઈશ્વર શું છે શું તે કોઈ વ્યક્તિ છે કે કોઈ સિદ્ધાંત તેમણે આ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ આપ્યો છે દૈવી શક્તિ કોઈ પણ ભાષામાં વ્યક્ત કરી શકાતી નથી પરંતુ મારા માટે તેને રામ કે રહેમાન કે ઓરમુ ઝ્દ કે ઈશ્વર કે કૃષ્ણ કહો તે સર્વોચ્ચ શક્તિ છે જેને માણસ હ જી પણ નામ આપવાની મથામણમાં પડ્યો છે માણસમાં અભાવ છે પણ તે પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે અને આ પ્રયાસમાં તે વિચારોના મોજા પર તરતો રહે છે કોઈ ઈશ્વરની પૂજા એક વ્યક્તિ તરીકે કરે છે કે સર્વશક્તિમાન તરીકે કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી બંને પોતપોતાની રીતે સાચા છે ખરેખર શું સાચું છે તે કોઈને ખબર નથી અને કોઈને ક્યારેય ખબર પડશે નહીં જો આદર્શ આદર્શ હોય તો તે હંમેશા પહોંચની બહાર રહે વો જોઈએ ઈશ્વર પ્રાણશક્તિ છે અંતર્યામી અને અજ્ઞેય છે પણ બીજી બધી શક્તિઓ સ્થિર છે cwmg ભાગ 85 પૃષ્ઠ 136 અંતર્યામી શબ્દના ઉપયોગ પર ધ્યાન આપો એ જ પત્રમાં તેમણે તેના વિશે લખ્યું જ્યારે કોઈ માણસ પ્રાર્થના કરે છે ત્યારે તે પોતાની અંદર બેઠેલા સર્વશક્તિમાનની પૂજા કરે છે જે આ જાણે છે તેની પ્રાર્થનાઓ સાચી છે જે આ જાણતો નથી તે ણે પ્રાર્થના કરવાની જરૂર નથી દૈવી પ્રેરણા દરેક આત્માની અંદર હોય છે તેની બહાર નહીં ગાંધીજી માનતા હતા કે સારપની પ્રેરણા દરેક માનવીમાં રહેલી છે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા ભારતીય લોકો એક સુંદર નાગરિક સમાજનું નિર્માણ કરી શકે છે સારું ખરાબ સત્ય અને અસત્યના પ્રશ્નો માનવ જીવનના કેન્દ્રીય પ્રશ્નો છે બધી ધાર્મિક પરંપરાઓએ આ પ્રશ્નોનો સામનો કરી ચૂકી છે અને બધી સંસ્કૃતિઓના સંતોએ આપણને જવાબો આપી દીધા છે જો આપણે તેમને સમજી શકીએ તો સમય અને સ્થળમાં આટલા મોટા તફાવત હોવા છતાં તે સૂચવે છે કે પરસ્પર આદર પર આધારિત નૈતિક સમુદાયનું નિર્માણ શક્ય છે આ માટે તમારે ફક્ત પ્રયત્નો કરવાની જરૂર છે નવેમ્બર ૧૯૪૭ માં એક પ્રાર્થના સભામાં તેમણે કહ્યું જ્યારે પણ કોઈ ક્યાંક ગુનો કરે છે ત્યારે મને એવું લાગે છે કે હું ગુનેગાર છું તમારે પણ એવું જ અનુભવવું જોઈએ જો હું ગુનો કર રૂં તો તમારે પણ વિચારવું જોઈએ કે તમે પણ તેના માટે દોષિત છો આપણે બધા સમુદ્રના ટીપાંની જેમ એકબીજા સાથે ભળીએ સમુદ્રના ટીપાં અલગ રહેશે તો તે સુકાઈ જશે જ્યારે તેઓ સમુદ્રને મળશે ત્યારે મો ટાં જહાજો તેમના વિશાળ વિસ્તાર પર સફર કરી શકશે સમુદ્રનું જે થાય તે જ આપણી સાથે પણ થાય છેવટે આપણે પણ માણસોનો દરિયો છીએ cwmg ભાગ 90 પૃષ્ઠ 133 આ સાથે આપણે સિદ્ધાંતવાદની સીમાઓથી આગળ વધીને આત્માના આકાશમાં પ્રવેશ કરીએ છીએ આ આકાશ ફિલસૂફી અને ધર્મશાસ્ત્ર સિદ્ધાંત અને જીવન સામાન્ય અને અસાધારણ વસ્તુઓ વચ્ચે છે કટ્ટર પરંપરાઓમાં પણ દરવાજામાં રહેલી જે તિરાડમાંથી તે નાસ્તિકોને મત પરિવર્તન માટે આમંત્રણ આપવામાં આવે છે તે એમની વચ્ચેના સૂત્રની વાસ્તવિકતા છતી કરે છે શા માટે કારણ કે કોઈ આસ્તિક નાસ્તિકનો મત બદલાવની શક્યતામાં માનતો ન હોય ત્યાં સુધી આમંત્રણ આપી શકતો નથી આમંત્રણ અને તેના પર ચિંતન વચ્ચેના સમયમાં શું થાય છે આપણે કોઈને કોઈ ચોક્કસ વિચારધારા કે માન્યતામાં કેમ ઢાળવા માંગીએ છીએ શ્રદ્ધાની એકરૂપતા અથવા સમાનતા સ્થાપિત કરીને શું પ્રાપ્ત થાય છે બીજાઓની ટીકા કરતાં પહેલાં આપણે પોતાને કેમ સુધારતા નથી આખરે આપણે શું ઈચ્છીએ છીએ આપણું વર્ચસ્વ કે મિત્રતા ગાંધીજી જેને હૃદયનું મિલન કહેતા હતા તે કોઈ સિદ્ધાંત નથી પણ મૈત્રીપૂર્ણ વાતચીતની વાસ્તવિકતા છે જો તે વાસ્તવિકતા સ્થિર થાય તો તેનાથી સમુદ્રી વર્તુળ જેવું બનશે જે તેમના શબ્દોમાં પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરશે તેના વિના દુનિયાનો નાશ થશે આ જ હતી ગાંધીજીની સ્થિતપ્રજ્ઞતા એમની શાંતચિત્તતા ગાંધી નો સમાજ ૧૯૩૧માં હવાલદાર ચંદર સિંહ ગઢવાલીએ પેશાવરમાં ખુદાઈ ખિદમતગારો પર ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો અને તેમના બ્રિટિશ અધિકારીઓને કહી દીધું કે ભારતીયો પર ગોળીબાર કરવો એ ભારતીય સેનાનું કામ નથી આ અવજ્ઞા બદલ ગઢવાલીને ૧૧ વર્ષ જેલમાં રહેવું પડ્યું ૧૯૩૭માં જર્મન ઉદ્યોગપતિ જોન રૅબેએ નાનકિંગમાં હજારો ચીની લોકોને જાપાની સેનાએ આચરેલા નરસંહારથી બચાવ્યા ૧૯૪૦માં ગુલામ ફ્રાન્સમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ રાજદ્વારી એરિસ્ટાઇડ્સ ડી સોસા મેન્ડેસે સરકારી આદેશોનું ઉલ્લંઘન કર્યું અને નાઝીઓથી ભાગી રહેલા હજારો યહૂદીઓને વિઝા આપ્યા સાલાઝાર સરકારે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા અને પેન્શન પણ ન આપ્યું ૧૯૪૩માં નાઝી યુદ્ધ ગુનાઓનો વિરોધ કરનાર ૨૧ વર્ષીય વિદ્યાર્થીની સોફી શોલ તેના ભાઈ અને વ્હાઇટ રોઝ જૂથના બીજા સભ્યોને ગેસ્ટાપોએ મોતને ઘાટે ઉતારી દીધા ૧૯૪૨માં નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહજીએ વિશ્વયુદ્ધ દરમિયાન એક હજાર અનાથ પોલિશ બાળકોને દત્તક લીધાં અને તેમને પિતાની જેમ ઉછેર્યાં ૧૯૪૭માં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના કામરેડ ગેહલ સિંહે હજારો પંજાબી મુસ્લિમોને સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માટે મદદ કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું માનવતાના શબ્દો હિંમતના શબ્દો આવા લોકોને અજાણ્યાઓ તરફ મદદનો હાથ લંબાવવા માટે શું પ્રેરણા આપે છે આ પ્રશ્નનો આપણી પાસે કોઈ જવાબ નથી આપણે ફક્ત તેમના શબ્દોનું પુનરાવર્તન કરીને જ તેમને યાદ કરી શકીએ છીએ ૧૯૩૭ માં જર્મન પાદરી પાદરી નીમોલર તેમના ચર્ચમાં ઉભા થયા અને જાહેર કર્યું જ્યારે ઈશ્વર આપણને બોલવાનું કહે છે ત્યારે આપણે હવે કોઈ પણ માણસના આદેશ પર ચૂપ રહેવા તૈયાર નથી આ શબ્દોને કારણે તેમને નજરકેદ શિબિરમાં મોકલવામાં આવ્યા જ્યારે પોલિશ સામાજિક કાર્યકર ઇરેન સેન્ડલરને પૂછવામાં આવ્યું કે ગેસ્ટાપોના ત્રાસ છતાં તેમણે ૧૯૪૩માં વોર્સોમાં યહૂદી લત્તામાંથી સેંકડો બાળકોને કેમ બચાવ્યાં ત્યારે તેમણે ફક્ત જવાબ આપ્યો હું બીજું કંઈ કરી શકતી નહોતી સર્બિયન પ્રોટેસ્ટંટ પાદરી ટિબોર વર્ગાએ 2015 માં ઘણા સીરિયન શરણાર્થીઓની સંભાળ રાખી હતી જ્યારે તેમને તેમના ચર્ચની સામે ફોટોગ્રાફ માટે પોઝ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે શરણાર્થી આશ્રય તરફ ઈશારો કરીને કહ્યું આ મારું ચર્ચ છે તે જ સમયે એક શ્રદ્ધાળુ ગ્રીક પાદરી ફાધર સ્ટ્રેટિસ ડિમોઉએ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે એક સખાવતી સંસ્થાની સ્થાપના કરી તેમણે કહ્યું કે તે તેમનું કર્તવ્ય હતું કારણ કે પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી પાકિસ્તાનના પ્રખ્યાત સમાજસેવક અબ્દુલ સત્તાર એધી ૧૯૨૮ ૨૦૧૬ એ જીવનભર હિંસાનો ભોગ બનેલા લોકોને મદદ કરી તેમના છેલ્લા શબ્દો હતા મારા દેશના ગરીબોનું ધ્યાન રાખો ૨૦૧૯ માં સિસિલીના માછીમારો કાર્લો અને ગાસ્પર ગિયારાટ્ટોનોએ ડૂબતી હોડી પર 50 લિબિયન શરણાર્થીઓના જીવ બચાવવા માટે જેલની સજા નું જોખમ વહોરી લીધું તેમણે એમ પણ કહ્યું કે તે તેમની ફરજ છે કારણ કે કોઈ પણ માણસ પોતાની આંખો ફેરવી શકતો નથી ૧૯૬૮માં ડેનિયલ અને ફિલિપ બેરીગન બંને બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટે સન્માનિત સૈનિકો વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવા બદલ જેલની સજા પામેલા પ્રથમ કેથોલિક પાદરીઓ બન્યા બંનેએ લશ્કરી ભરતી કેન્દ્રમાં ઘૂસીને બધા દસ્તાવેજો બાળી નાખ્યા તેમણે આ નિવેદન બહાર પાડ્યું અમે અમેરિકન કેથોલિક ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંસ્થાઓ અને યહૂદી પ્રાર્થના ગૃહોને તેમના દેશના ગુનાઓ સામે મૌન અને કાયરતા માટે પ્રશ્ન કરીએ છીએ મારા પ્રિય મિત્રો વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા બાળકોની જગ્યાએ કાગળો સળગાવવા અને શાર્નેલ હાઉસની સામે ગોઠવાયેલા પટાવાળાઓને હેરાન કરવા બદલ અમને માફ કરશો ઈશ્વર અમારી મદદ કરે અમે બીજું કંઈ કરી શકતા નહોતા અમે દિલથી બીમાર છીએ તેથી અમારું હૃદય તે દેશ વિશે વિચારે છે જ્યાં બાળકોને સળગાવી દેવામાં આવી રહ્યા છે આ બધા ઉમદા આત્માઓ સમુદ્ર વર્તુળનાં જીવંત ઉદાહરણો છે અહીં ધર્મ કે રાષ્ટ્રીયતા માટે કોઈ સ્થાન નથી તેમને બહુ યાદ રાખવામાં આવતા નથી કે ઇતિહાસના પાઠમાં તેમની વાર્તાઓ શીખવવામાં આવતી નથી અને આવાં તો હજારો છે જેના વિશે આપણે જાણતા નથી ગાંધીજી ઇતિહાસને વિનાશની વાર્તા અથવા સંઘર્ષનો દસ્તાવેજ કહેતા તેમણે કહ્યું કે ઇતિહાસમાં પ્રેમ અને ભાવનાની શક્તિ શોધવાનો કોઈ અર્થ નથી કારણ કે તમે જસતની ખાણમાં ચાંદી શોધવાની આશા ન રાખી શકો તેમણે ઇતિહાસના નિયમો અથવા હિંસક સંઘર્ષની અનિવાર્યતાને સ્વીકારવાનો ઇનકાર કર્યો ૧૯૨૬ માં એક પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે લખ્યું જો આપણે પ્રગતિ કરવી હોય તો આપણે ઇતિહાસનું પુનરાવર્તન ન કરવું જોઈએ પરંતુ નવો ઇતિહાસ બનાવવો જોઈએ આપણે કર્મની દુનિયામાં નવી શોધો કરી શકીએ છીએ તો આપણે અધ્યાત્મનાક્ષેત્રમાં શા માટે નાદારી બતાવવી cwmg ભાગ ૩૦ પૃષ્ઠ ૪૧૫ ગાંધીજીએ ઇતિહાસનાં મોજાં સામે બળવો પોકાર્યો હતો તેમણે મોજાંઓનો સીધો સામનો કર્યો જો ઉપરોક્ત ઉદાહરણો અજાણ્યાઓને પ્રેમ કરવાની અને મિત્રતા કરવાની માનવ ક્ષમતા પર પ્રકાશ પાડતાં ન હોય તો બીજું શું કરે છે શું આ ક્ષમતા અનંત યુદ્ધની પાર જવા માટે જરૂરી સાધન ન બની શકે સમુ દ્રી વર્તુળ વિસ્તરતું વર્તુળ માનવ સંસ્કૃતિનું જૂનું પ્રતીક રહ્યું છે વર્તુળ એ અનંતતાનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે જેની કોઈ શરૂઆત કે અંત નથી બહારની તરફ વિસ્તરતાં તે નજીકનાથી શરૂ થાય છે અને સમગ્ર માનવતાને આવરી લે ત્યાં સુધી વિસ્તરે છે તે સામ્રાજ્યશાહી વર્ચસ્વનું નહીં પણ એકતાના સપના જુએ છે ગાંધીજીએ તેને આ રીતે જોયું અસંખ્ય ગામડાઓથી બનેલું આ માળખું એવા વર્તુળોથી બનેલું હશે જે સતત ફેલાતાં રહેશે અને ક્યારેય કોઈને ગળી નહીં જાય જીવન એ પિરામિડ જેવું નહીં હોય જેના શિખરને પાયામાંથી શક્તિ મળે છે પણ એ એક દરિયાઈ વર્તુળ જેવું હશે જેના કેન્દ્રમાં એક એવી વ્યક્તિ હશે જે હંમેશા ગામ માટે પોતાનો જીવ આપવા તૈયાર રહેશે અને ગામ બધાં ગામોના વર્તુળ માટે મરવા તૈયાર રહેશે આખરે એ વિસ્તરીને ઘમંડી નહીં પણ હંમેશાં નમ્ર સમુદ્રી વર્તુળ જેનો તેઓ અભિન્ન ભાગ છે તેની ભવ્યતામાં સહભાગી એવી વ્યક્તિઓથી બનેલું સંપૂર્ણ જીવન બની જશે તેથી સૌથી બહારનું વર્તુળ તેની શક્તિનો ઉપયોગ આંતરિક વર્તુળોને કચડી નાખવા માટે કરશે નહીં પરંતુ બ ધાં આંતરિક વર્તુળોને શક્તિ આપશે અને તેમાંથી તેની શક્તિ મેળવશે આ તો તુક્કા છે એવું કહીને મારી હાંસી ઉડાવી શકાય છે અને તેથી તેના વિશે વિચારવાની પણ જરૂર નથી યુક્લિડ નું બિંદુ બનાવવાની ક્ષમતા માણસમાં નથી તે હકીકત હોવા છતાં તે કાયમી મૂલ્ય છે તો મારી કલ્પનાશક્તિનું પણ માનવજાત માટે પોતાનું મૂલ્ય છે ભારત આ સ્વપ્નને સાકાર કરવા માટે જીવે છે ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ શકે cwmg ભાગ 85 પૃષ્ઠ 33 28 જુલાઈ 1946 ગાંધીજીનું જ્ઞાન પર્યાવરણથી લઈને ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષો સુધી વિશ્વની તમામ સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક માર્ગો ખોલી આપે છે તેઓ દેશભક્ત હતા પણ સંકુચિત અર્થમાં રાષ્ટ્રવાદી નહોતા આ વાત આપણે તેમની ઇચ્છા પરથી આ જાણી શકીએ છીએ કે મારો પ્રદેશભારતની સીમાઓ જેટલો જ વ્યાપક હોવો જોઈએ જેથી અંતે તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરી શકે નહીંતર તે નાશ પામશે તેમણે સમુદ્ર વર્તુળનો વિચાર શોધ્યો ન હતો તે પહેલાંથી જ અસ્તિત્વમાં છે ગાંધીજીએ આપણને ફરીથી તેના પર નજર નાખવાની યાદ અપાવી ભારતમાં બ્રિટિશ શાસનના છેલ્લા દિવસોમાં રાજકીય જૂથોએ પરસ્પર સંકલન માટે ઉપલબ્ધ તકો ગુમાવી દીધી ગાંધીજીએ નફરત અને વિનાશ વચ્ચે પ્રેમ અને પરસ્પર આદરની વાત કરી જ્યારે હજી પણ આશા હતી ત્યારે પણ કેટલાક લોકો નિરાશ થઈ રહ્યા હતા ગાંધીજીએ નિરાશા વચ્ચે લોકોને આશા આપી સૌથી ખરાબ સમયમાં તેમણે લોકોની સારી વૃત્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો તેમણે ભારતના સામાન્ય લોકોને માત્ર ગૌરવ ન આપ્યું પણ તેમને તેમના ગૌરવની યાદ અપાવી તેમણે આપણામાં મિત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દની ક્ષમતા ઊભી ન કરી પરંતુ તેની યાદ અપાવી જાન્યુઆરી ૧૯૪૮માં તેમના છેલ્લા ઉપવાસનો આ સંદેશ હતો આ સંદેશ અસાધારણ સારપ શક્તિ અને હિંમત ધરાવતી ન વ્યક્તિ તરફથી હતો લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં વિચારક હેરાક્લિટસે આત્મા વિશે કહ્યું હતું તમે ગમે તેટલા બધા રસ્તાઓ પાર કરી લીધા હોય તમે આત્માની અંતિમ મર્યાદા શોધી શકતા નથી તે ખૂબ જ અગાધ છે ગાંધીજીનો આત્મા ખરેખર અગાધ છે પ્લેટોએ ગુફા અને પ્રકાશની રૂપકાત્મક વાર્તા રજૂ કરી જેથી આપણા કુદરતી જ્ઞાન અને અજ્ઞાન પર પ્રકાશ પડે જેમાં વાર્તાનું પાત્ર જ્ઞાનની શોધમાં નીકળેલો પ્રવાસી જ્ઞાનની શોધમાં પ્રકાશ તરફ જાય છે અને પછી તેના સાથીઓ પાસે પાછો ફરે છે તે પાછો આવે છે અને પોતાના અનુભવો કહે છે ગાંધીજી પણ બરાબર એ જ કરે છે અને તેને પોતાની આંતરિક યાત્રા કહે છે ૧૯૪૭માં કલકત્તામાં ગાંધીજીના ઉપવાસથી સાબિત થયું કે તેઓ હિંસક ગુના કરનારાઓના અંતરાત્માને પણ હચમચાવી શકે છે બ્રિટિશ સામ્રાજ્યના સૌથી વધુ જોરદાર વિરોધીઓમાંના એકના સમર્થનમાં હાથ પર કાળી પટ્ટી બાંધનારા બ્રિટિશ અને એંગ્લો ઇન્ડિયન પોલીસકર્મીઓ દ્વારા પણ આ વાત સાબિત થઈ હતી જ્યારે હિંસા ઓછી થવા લાગી ત્યારે તેમણે ભાર મૂક્યો કે આ ઈશ્વરનું કાર્ય છે જ્યારે ભક્ત મહિલાઓ આભાર રૂપે પૂજાનું આયોજન કરવા માગતી હતી ત્યારે તેમણે તેમને પૂજા સામગ્રી વેચીને પૈસા ગરીબોમાં વહેંચવાનું કહ્યું જ્યારે સ્ત્રીઓએ તેમને સંદેશ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું મારું જીવન એ જ મારો સંદેશ છે ગાંધીજી વિશે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું આ વાક્ય વિશ્વવિખ્યાત છે કે આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવો માંસ અને લોહીનો બનેલો માણસ આ પૃથ્વી પર ક્યારેય અસ્તિત્વમાં હતો બહુ ઓછા લોકો જાણતા હશે કે ૨૦૦૦ માં બીબીસી ન્યૂઝ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં તેના વાચકોએ મહાત્મા ગાંધીને છેલ્લા ૧ ૦૦૦ વર્ષના મહાન વ્યક્તિત્વ તરીકે જાહેર કર્યા હતા ઓક્ટોબર ૧૯૪૭માં ઓલ ઈન્ડિયા રેડિયોએ તેમના જન્મદિવસ પર એક ખાસ પ્રસારણ કર્યું અને તેમને તે સાંભળવા વિનંતી કરી પરંતુ તેમણે ના પાડી તેમને રેડિયોને બદલે રેંટિયો પસંદ હતો તમને ચરખાનો અવાજ વધુ મીઠો લાગ્યો આ અવાજમાં તેમણે માનવતાનું ઉદાસ સંગીત સાંભળ્યું ચરખો એક નાનું લાકડાનું પૈડું છે પરંતુ તેમની હત્યાના સમાચારથી વિશ્વભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ જેનાથી તેમના રેંટિયા ના અવાજનો પડઘો અનેકગણો વધી ગયો સ્વાભાવિક છે કે ગાંધીજીના સમુદ્રી વર્તુળે સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું ૦૦૦૦ like loading author dipak dholakia posted on 30 01 2025 28 01 2025 categories other subjects tags dilip simeon leave a comment on gandhiji s oceanic circle martyrs of indian freedom struggle 64 adventurous subhashbabu 1 સુભાષબાબુનું પરાક્રમ ૧ ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું તેના સંદર્ભમાં સુભાષબાબુ પાસે જવાનું જરૂરી છે એમને હિટલરે સબમરીન મારફતે પૂર્વ એશિયામાં મોકલી દીધા હતા એમણે ભારત છોડો ને જોરદાર ટેકો આપ્યો અને હિન્દુસ્તાનીઓને સંગઠિત કરવાનું બીડું ઝડપી લીધું કારણ કે અહીં એમનો સંપર્ક હિન્દુસ્તાનીઓ અને જાપાન સાથે થવાનો હતો અને અહીં જ એમણે પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી એમનું ભારતમાંથી અલોપ થઈ જવું અને રશિયામાંથી જર્મની પહોંચવું એ બધું જાણે એ ઐતિહાસિક ભૂમિકાની તૈયારી જેવું હતું એ અહીં જ નેતાજી બન્યા સુભાષબાબુના સંઘર્ષ વિશે આપણે સૌ એ રીતે શીખ્યા છીએ કે જાણે એમનો સંઘર્ષ દેશમાં ચાલતા સંઘર્ષ કરતાં અલગ હતો એ અલગ નહોતો અલગ પ્રકારનો હતો પણ મૂળ સંઘર્ષ સાથે સંકળાયેલો હતો અલગ રીતે લડાયેલા બન્ને સંઘર્ષોએ એકબીજા પર બહુ જોરદાર અસર કરી ગાંધીજી કે નહેરુ સાથે સુભાષબાબુના મતભેદ હોવા છતાં એમણે આઝાદ હિન્દ ફોજમાં ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ બનાવી ગાંધીજી પણ સુભાષબાબુ વિશે સતત સમાચાર મેળવતા રહેતા અને નહેરુ માનતા કે જાપાન સામે લડવું પડે તો દરેક ભારતવાસીએ લડવું જોઈએ અને એમાં સુભાષબાબુની ફોજ સામે લડવું પડે તો પણ લડવું આમ છતાં આઝાદ હિન્દ ફોજના ત્રણ વીરો પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝ ખાન અને ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં સામે લાલ કિલ્લામાં કેસ ચાલ્યો ત્યારે વકીલ તરીકે બચાવ પક્ષે જોડાનારાઓમાં નહેરુ પણ હતા બીજી બાજુ કોંગ્રેસે જાપાનનો મુકાબલો કરવાનું નક્કી કર્યું હોવા છતાં પૂર્વ એશિયામાં બ્રિટન જાપાનના હાથે માર ખાતું હતું તે સાથે જનતામાં જોશ વધતું જતું હતું અને એનો લાભ ગાંધીજીના આંદોલનને મળતો હતો એટલે હિંસાને અનિવાર...
Images from subpage: "wallsofignorance.wordpress.com/2019/01/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/12/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/11/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/10/" Verify
Images from subpage: "wallsofignorance.wordpress.com/2018/09/" Verify

Verified site has: 182 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-182


The site also has references to the 2 subdomain(s)

  wordpress.com  Verify   subscribe.wordpress.com  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/2 301
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
location htt????/wallsofignorance.wordpress.com/2025/01/
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
x-redirect-by WordPress
x-ac 5.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=234.0
HTTP/2 200
server nginx
date Sun, 16 Aug 2026 03:36:11 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/wallsofignorance.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
content-encoding gzip
x-ac 3.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=381.0

Meta Tags

title="2025"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="જાન્યુઆરી 2025 – મારી બારી"
property="og:site_name" content="મારી બારી"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#e6ddd0"
name="description" content="3 posts published by Dipak Dholakia during January 2025"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentysixteen","wptheme_is_block":"0"}'

Load Info

page size286512
load time (s)0.724374
redirect count1
speed download87274
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"