If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: gujarat3.wordpress.com - -  -.

site address: gujarat3.wordpress.com redirected to: gujarat3.wordpress.com

site title: - -

Our opinion (on Saturday 22 August 2026 7:54:50 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=અધ-ખેડેલી પગદંડીઓનાં અણદીઠાં-શાં પુષ્પો;

Headings (most frequently used words):

અને, અનુપમા, પોસ્ટ્સ, ભારતીય, ભારતમાં, ઉદ્યોગના, પર, ક્રિકેટના, વિજય, મ્યુઝિયમ, ક્લાઉડ, ઇતિહાસ, શિક્ષણ, પ્રથમ, વીતેલા, પાર્કર, ભારતના, મુંબઈ, ભારતની, આર્થિક, રાજધાની, કેવી, રીતે, બન્યું, આપબળે, અગ્રણી, હોટેલિયર, બન્યા, એમ, એસ, ઓબેરોય, લક્ઝરી, હોટેલ, મહારથી, 2019નાં, સ્મરણો, વિક્રમસર્જક, મહારથીઓ, મર્ચન્ટ, હઝારે, મુંબઈનું, સૌથી, પ્રાચીન, ડૉક્ટર, ભાઉ, દાજી, લાડ, સિનેમા, પ્રણેતા, હીરાલાલ, સેન, બંગાળના, અર્ધ, અજાણ્યા, ફિલ્મ, સર્જક, ટેકનોલોજી, કમ્પ્યુટિંગ, ટેસ્ટ, આરંભનો, રોમાંચક, ઉચ્ચ, માટે, શ્રેષ્ઠ, યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, જીવલેણ, ઇન્ફેક્શન્સમાં, રામબાણ, ગણાતી, એન્ટિબાયોટિક, દવાઓનો, ગુજરાતની, સેવા, કરનાર, મહિલા, ડોક્ટરો, મોતીબાઈ, કાપડિયા, રુખમાબાઈ, રાઉત, ગુજરાતી, રંગભૂમિના, અમૃત, કેશવ, નાયક, ગ્રામોફોન, રેકોર્ડ, ગાયિકા, ગૌહર, જાન, સમયની, કેટલીક, રસપ્રદ, સોલર, પ્રોબ, યુજીન, સુબ્રમણ્યન, ચંદ્રશેખરને, જોડતી, કડીઓ, સ્વતંત્ર, દીવ, દમણ, ગોવામાં, પોર્ટુગલ, શાસનનો, નાટ્યાત્મક, અંત, મારા, અન્ય, બ્લૉગ્સ, યાદગાર, તાજેતરની, શોધો, મહિનાઓની, આપના, પ્રતિભાવ, અધ, ખેડેલી, પગદંડીઓનાં, અણદીઠાં, શાં, પુષ્પો, પોસ્ટસ, ક્રમણિકા,

Text of the page (most frequently used words):
અને (77), 2019 (30), નીચે (30), દવે (29), લેખ (28), હરીશ (28), #અનુપમા (27), ક્લિક (27), ભારતીય (22), પ્રથમ (21), ગુજરાતી (18), #રસપ્રદ (16), આવી (16), ફિલ્મ (15), આગળ (15), harish (15), dave (15), આપના (14), 2018 (14), વિજય (14), કરશો (14), કરતાં (14), મ્યુઝિયમ (13), માટે (13), ભારતમાં (13), સ્ક્રીન (13), અહીંથી (13), દેખાય (13), લેખના (13), શીર્ષક (13), ટાઇટલ (13), ત્યાં (13), પૂરો (13), જશે (13), 2007 (12), 2008 (12), ઉદ્યોગના (11), તથા (11), ભારતના (11), આજના (11), લેખમાં (11), ટેસ્ટ (10), ક્લાઉડ (10), હીરાલાલ (10), વાત (10), વાતો (10), જાન્યુઆરી (9), એપ્રિલ (9), ક્રિકેટના (9), ભાઉ (9), દાજી (9), મુંબઈના (9), વિસરાતી (9), હતા (9), કંપની (9), ટિપ્પણીઓ (8), સૌથી (8), અમૃત (8), મુંબઈ (8), નવેમ્બર (8), શિક્ષણ (8), ડૉક્ટર (8), લાડ (8), હોટેલ (8), હતી (8), પછી (8), એન્ડ (8), તરીકે (8), કરો (7), સિનેમા (7), ઓગસ્ટ (7), સપ્ટેમ્બર (7), ઓક્ટોબર (7), 2020 (7), પોસ્ટ્સ (7), નજર (7), પાર્કર (7), ગૌહર (7), મહિલા (7), એન્ટિબાયોટિક (7), કમ્પ્યુટિંગ (7), મર્ચન્ટ (7), ઓબેરોય (7), નથી (7), નામ (6), કરી (6), કેશવ (6), ભારતની (6), ડિસેમ્બર (6), માર્ચ (6), જૂન (6), જુલાઇ (6), ભારત (6), ગ્રામોફોન (6), જાન (6), મોતીબાઈ (6), કાપડિયા (6), રુખમાબાઈ (6), ઇતિહાસ (6), સેન (6), આલ્બર્ટ (6), રહી (6), હતું (6), બ્રિટીશ (6), સ્પેસ (6), આજે (6), ઇતિહાસમાં (6), કંપનીઓ (6), wordpress (5), com (5), પ્રાચીન (5), પ્રણેતા (5), આર્થિક (5), દીવ (5), દમણ (5), સોલર (5), નાયક (5), ગાયિકા (5), સેવા (5), કરનાર (5), ઉચ્ચ (5), હઝારે (5), અગ્રણી (5), રીતે (5), આવે (5), કરીએ (5), સુધી (5), જાય (5), આવો (5), સાથે (5), વર્ષ (5), માર્કેટમાં (5), તેમાં (5), ગુજરાતમાં (5), સ્ત્રી (5), પાસે (5), બની (5), ક્રિકેટ (5), વિક્ટોરિયા (5), મુંબઈનું (4), રંગભૂમિના (4), રાજધાની (4), ફેબ્રુવારી (4), 2009 (4), વીતેલા (4), ટેકનોલોજી (4), મહાન (4), ગુજરાતની (4), રાઉત (4), યુનિવર્સિટીઓ (4), બન્યા (4), લક્ઝરી (4), મહારથી (4), બન્યું (4), અન્ય (4), આપણે (4), હકૂમત (4), કેટલાક (4), હતાં (4), પરિણામે (4), હોય (4), નવી (4), કરવી (4), leave (4), comment (4), સમાચાર (4), સદીના (4), આવા (4), જમાનામાં (4), ફાર્મા (4), ટીકા (4), દેશની (4), પારસી (4), પામી (4), વ્યાપાર (4), સોફ્ટવેર (4), તેમની (4), મોહન (4), સિંઘ (4), શરૂ (3), this (3), રહ્યું (3), હોલિવુડની (3), મુખ્ય (3), ફિલ્ (3), 2017 (3), ઇતિહાસને (3), હાઇ (3), સંશોધન (3), સ્વતંત્ર (3), ગોવામાં (3), અંત (3), પ્રોબ (3), કડીઓ (3), કેટલીક (3), રેકોર્ડ (3), ડોક્ટરો (3), શ્રેષ્ઠ (3), સંસ્થાઓ (3), રોમાંચક (3), બંગાળના (3), અર્ધ (3), સર્જક (3), વિક્રમસર્જક (3), મહારથીઓ (3), 2019નાં (3), સ્મરણો (3), આપબળે (3), હોટેલિયર (3), કેવી (3), રંગભૂમિ (3), મોટાં (3), બીજા (3), યાદ (3), ગોવા (3), પરના (3), દેશ (3), પ્રયત્નો (3), રહ્યાં (3), જેવી (3), ગુજરાતના (3), કરવા (3), વિવિધ (3), માહિતી (3), વિજ્ઞાન (3), જરૂર (3), નાટ્યકાર (3), હિંદુસ્તાની (3), નાખીએ (3), ગયા (3), આપનાર (3), મેળવીએ (3), તેમણે (3), સમાજમાં (3), મળી (3), હિંદુસ્તાનના (3), વિશે (3), જાણે (3), લઈને (3), વિશ્વના (3), ફાર્માસ્યુટિકલ (3), અર્થે (3), નહીં (3), દેશમાં (3), આંતરરાષ્ટ્રીય (3), ક્રિકેટમાં (3), મેચ (3), રમ્યું (3), મુંબઈમાં (3), બૉમ્બે (3), અંગ્રેજ (3), હતો (3), હાર્ડવેર (3), ખર્ચાળ (3), સર્વ (3), પ્રસિદ્ધિ (3), વિકાસની (3), જમશેદજી (3), હોટેલ્સ (3), site (2), required (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), blog (2), ઇતિહાસના (2), ઇન્ડિયાના (2), જોન્સ (2), સ્ટંટબાજી (2), અમેરિકાના (2), સિનેમાજગત (2), ભાષાના (2), મહિનાઓની (2), શોધો (2), પ્રકાશિત (2), કરતી (2), ન્યુટ્રીનો (2), પોર્ટુગલ (2), શાસનનો (2), નાટ્યાત્મક (2), યુજીન (2), સુબ્રમણ્યન (2), ચંદ્રશેખરને (2), જોડતી (2), સમયની (2), જીવલેણ (2), ઇન્ફેક્શન્સમાં (2), રામબાણ (2), ગણાતી (2), દવાઓનો (2), આરંભનો (2), અજાણ્યા (2), સુરતના (2), ગુજરાત (2), દેશનું (2), અમદાવાદ (2), કોલેજ (2), નાનાં (2), ઘટના (2), ઇન્ડિયા (2), પ્રિન્સ (2), એડવર્ડ (2), વિદ્વાન (2), નેટ (2), યાદગાર (2), મુક્તપંચિકા (2), મારા (2), જૂની (2), પોસ્ટસ (2), પોંડીચેરી (2), ફ્રાંસની (2), શાસન (2), રાજ્ય (2), તેમના (2), ભરી (2), થાય (2), સમયે (2), ભારતને (2), આપી (2), દ્વારા (2), છોડી (2), કદાચ (2), તેવું (2), નાસાના (2), નાસાનાં (2), પાયોનિયર (2), વૉયેજર (2), એસ્ટ્રોનોમી (2), રેડિયો (2), એસ્ટ્રોફિઝિક્સ (2), વિજ્ઞાનની (2), વિદ્યાર્થીઓને (2), ગુજરાતીઓની (2), નવાં (2), જાણકારી (2), આપો (2), તેની (2), ઊભી (2), ક્ષેત્રોમાં (2), અવકાશ (2), લિંક (2), દાદાસાહેબ (2), અજાણી (2), તત્કાલીન (2), વિખ્યાત (2), હિંદુસ્તાનમાં (2), વીસમી (2), અનોખી (2), સ્થાન (2), ડૉક્ટરો (2), પરિચય (2), સ્વાસ્થ્ય (2), અમૂલ્ય (2), પ્રદાન (2), તબીબી (2), સેવાઓ (2), જોશી (2), કાદંબિની (2), પાયો (2), નાખ્યો (2), પગલે (2), આપે (2), અંતમાં (2), સ્ત્રીશિક્ષણની (2), કહાણીઓ (2), પહેલાં (2), ખૂબ (2), ઇંગ્લેન્ડ (2), ફિઝિશિયન (2), પરંતુ (2), સુધીની (2), સેગ્મેન્ટ્સમાં (2), ટોચ (2), જોહ્ન્સન (2), ગણાય (2), ઝાયડસ (2), અગ્રેસર (2), ઉદ્યોગ (2), નવા (2), વધતી (2), તગડો (2), આપણી (2), અમાપ (2), કારકિર્દી (2), ઇંગ્લેન્ડમાં (2), આવ્યું (2), ક્લબ (2), ક્રિકેટની (2), રમત (2), પ્રસાર (2), ટુર્નામેન્ટ્સ (2), ઉચિત (2), શ્રેય (2), સામે (2), વળી (2), રાજમાં (2), કમ્પ્યુટર (2), સિસ્ટમ્સ (2), એપ્લિકેશન્સ (2), બિઝનેસ (2), કંપનીઓને (2), ડેટા (2), કરે (2), અતિ (2), આધુનિક (2), વસાવવાં (2), ઉપરાંત (2), તેમને (2), ઇન્ડસ્ટ્રી (2), ચલચિત્ર (2), કોઈ (2), રોયલ (2), બાયોસ્કોપ (2), બનાવી (2), સ્થાપના (2), શક્યા (2), પ્રારંભિક (2), વાચકમિત્રો (2), સંગ્રહાલય (2), સીટી (2), સ્થપાયેલ (2), અગાઉ (2), બેનમૂન (2), હઝારેની (2), મર્ચંટ (2), બંને (2), ભારતનું (2), ક્રિકેટરોમાં (2), બેટિંગ (2), એવરેજમાં (2), સચિન (2), તેંડુલકર (2), રાય (2), બહાદુર (2), ઓબેરોયની (2), નાખીશું (2), વિશ્વ (2), ટાટા (2), લિમિટેડ (2), સ્વપ્નનગરી (2), શહેર (2), ખેડેલી (2), પગદંડીઓનાં (2), અણદીઠાં (2), શાં (2), પુષ્પો (2), design, like, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, મૂક, બ્લૉગિંગ, ઊડતી, સંવર્, પ્રતિભાવ, 2006, 2016, મહિનો, પસંદ, વિશ્વપ્રસિદ્ધ, અંગકોર, વાટના, મંદિરના, લિડાર, એનર્જી, પાર્ટિકલ, ઑબ્ઝર્વેટરી, ઇકોનોમિક્સના, આટાપાટામાં, મેરા, અર્થવ્યવસ્થા, મુંબઈની, ગિલ્બર્ટ, હિલ, વિશ્વનો, પ્રાચીનતમ, ખડક, આર્ટિફિશિયલ, ઇન્ટેલિજન્સ, મશીન, લર્નિંગ, તાજેતરની, કર્મવીર, નૂરા, ડોસા, ગૌરવ, વિદ્યાલય, નાના, મેયર, ભાવનગરની, શામળદાસ, બાળક, સૌની, ક્રિયેટિવિટી, ખીલવો, વિશ્વયુદ્ધમાં, રતન, તાતાનો, અદ્ભુત, બચાવ, જીવરાજ, મહેતા, પંડિત, ઓમકારનાથ, ઠાકુર, મહાયોગી, શ્રી, અરવિંદ, વૈજ્ઞાનિક, વિશાલ, ગજ્જરનું, અમેરિકામાં, અનોખું, ખાદીની, ગાંધી, ટોપી, અમેરિકન, સૈનિકોના, માથે, વિશ્વયુદ્ધની, ક્વિટ, મુવમેન્ટ, ખાડિયા, 1942, ઇંગ્લેન્ડના, વડોદરાના, મહારાજા, સયાજીરાવના, મહેમાન, દિલ્હી, દરબાર, આઇન્સ્ટાઇનની, મુલાકાતે, અસાઈત, ઠાકર, ભવાઈ, અમદાવાદમાં, કવિવર, રવીન્દ્રનાથ, ટાગોર, અતીત, જગતનો, follow, laghulika, the, short, stories, લઘુલિકા, અનન્યા, અનુભવિકા, અનામિકા, મધુસંચય, બ્લૉગ્સ, ક્રમણિકા, પોર્ટુગીઝ, શાસનની, ટૂંકમાં, 1954, પોર્ટુગલનું, 1961, પોર્ટુગલની, પુડુચેરી, ફ્રેંચ, ઇંડિયાના, ક્ષેત્રો, હૈદ્રાબાદનું, હેદ્રાબાદના, નવાબ, નિઝામને, કબજે, જૂનાગઢ, ત્યાંના, નવાબનું, કેટલાયે, રજવાડાંઓ, રાજાઓના, તાબે, લોખંડી, પુરૂષ, સરદાર, વલ્લભભાઈ, પટેલની, મુત્સદ્દીગીરી, મંત્રણાઓ, વ્યુહરચનાઓને, ભાગનાં, રજવાડાં, જોડાઈ, ગયાં, ઘણાને, એવી, ગેરસમજ, સમગ્ર, દિવસે, આઝાદ, ગયો, અખંડ, વર્ષો, કેમ, કારણ, આપણા, પ્રદેશોના, દેશવાસીઓ, હજી, 1947ના, ઑગસ્ટના, રોજ, થયું, આઝાદી, અંગ્રેજોએ, છોડ્યો, હકૂમતનો, આવ્યો, પ્રોબની, સફળતામાં, નિમિત્ત, બનનાર, વૈજ્ઞાનિકની, સ્ટીફન, હૉકિંગ, પૃથ્વી, માનવસવાટ, અન્યત્ર, યોગ્ય, ગ્રહ, શોધવાની, વાતને, ગંભીરતાથી, લેવાઈ, બાબત, પરત્વે, અમેરિકાનાં, ગંભીર, પ્રોગ્રામની, વણથંભી, વણઝારથી, લાગી, કાર્યક્રમો, અંતર્ગત, ન્યૂ, હોરાઇઝોન્સ, લોકજીભે, ચઢી, વિચારધારાઓ, ટેકનોલોજીને, જોરે, દુનિયા, ઝડપથી, બદલાઈ, ખગોળશાસ્ત્ર, સાયન્સ, શાખા, પ્રશાખાઓ, ડેવલપ, થતી, ગુજરાતનાં, શિક્ષણશાસ્ત્રીઓ, શિક્ષક, મિત્રોને, હું, હાર્દિક, અપીલ, કરું, છું, યુવાધનને, વિશ્વની, બદલાતી, તાસીરથી, માહિતગાર, યુવાવર્ગને, પ્રોત્સાહિત, ઘનિષ્ઠ, આદરો, સૌના, હાથમાં, પ્રગતિનું, સુકાન, શિક્ષકમિત્રો, વિકસતાં, ક્ષેત્રોની, ઉઘડતી, દિશાઓ, સમજાવો, ફિલ્ડમાં, કેટલી, અવનવી, ઘટનાઓ, ઘટી, વિદ્યાર્થીઓમાં, વિચારશક્તિ, પરિવર્તનો, પ્રતિ, અભિમુખ, માંડવા, સજ્જ, અમેરિકાની, સંસ્થા, નાસા, નેશનલ, એરોનૉટિક્સ, એડમિનિસ્ટ્રેશન, નાં, પ્રોગ્રામ, વિશ્વભરમાં, ઉત્સુકતા, વધારી, દુનિયાભરનાં, મીડિયામાં, મિશનો, છવાઈ, સામાન્ય, માનવી, વર્તમાન, કાર્યક્રમોમાં, રહ્યો, પ્રોબના, કનેકશનની, ખાસ, બ્લૉગ, ભૂતકાળમાં, પોસ્ટ્સની, આપેલ, આપને, વાંચવી, ગમશે, ધન્યવાદ, રણછોડભાઈ, ફાળકે, શેઠ, કસ્તુરભાઈ, લાલભાઈ, સવિતાનારાયણ, ગણપતિનારાયણ, હોલિવુડ, બોલિવુડ, સાહિત્યકાર, નર્તકી, જાનની, નાયકને, હિંદુસ્તાનનાં, ગોહર, અંતરંગ, સંબંધો, ગાયક, કલાકારોમાંથી, જેમના, અવાજમાં, આરપીએમ, રેકોર્ડના, રેકોર્ડિંગનો, આરંભ, થયો, 1902, ગાળામાં, પાછળથી, ઇંડિયા, રેકોર્ડ્સ, મૂકી, જાનના, શાસ્ત્રીય, કંઠ્યસંગીતની, ભારતનાં, રેકોર્ડિંગ, સ્ટાર, ઓગણસમી, સદી, સંધિ, કાળે, નવલકથાકાર, ચમકી, માંડ, ત્રીસેક, વર્ષનું, આયુષ્ય, ભોગવનાર, ઉર્દુ, સાહિત્યક્ષેત્રે, છાપ, અમદાવાદના, નાયકનું, વિશેષ, રાઉતનો, આછો, ક્ષેત્રે, ડૉકટર, રાઉતને, સમાજ, હંમેશા, કરશે, સુરત, રાજકોટમાં, હિંદુસ્તાનની, પ્રસિદ્ધ, તબીબો, આનંદી, ગોપાલ, ગાંગુલીએ, સશક્તિકરણ, વિમેન, એમ્પાવરમેંટ, તેમનાં, અસંખ્ય, સ્રીઓને, વધવાની, પ્રેરણા, 19મી, જાગૃતિ, આણી, જ્યોત, જગાવનાર, પંડિતા, રમાબાઈ, સરસ્વતી, આનંદીબાઈ, ગોપાલરાવ, ગાંગુલીની, વાંચી, સ્ત્રીઆરોગ્ય, સેવાના, શ્રીગણેશ, આજથી, 130, ડૉકટરની, કલ્પના, મુશ્કેલ, જ્યારે, ઘરની, બહાર, નીકળી, શકતી, ત્યારે, ઓગણીસમી, વસ્યા, મહિલાઓની, માઇક્રોઓર્ગેનિઝમ્સ, જીવાણુઓ, દવાઓના, પેનિસિલિનના, શોધક, સ્કોટલેંડ, માઇક્રોબાયોલોજીસ્ટ, એલેક્ઝાંડર, ફ્લેમિંગ, વિશ્વનું, પહેલું, 1928માં, ફ્લેમિંગને, અનયાસે, લાધ્યું, માની, શકાય, જાણીશું, પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, એમોક્સિસિલિનથી, સિપ્રોફ્લોક્સાસિન, ડ્રગ્સનાં, અજાણ્યાં, વિભિન્ન, થેરાપ્યુટિક, કેન્સર, માટેની, ઓન્કો, મેડિસિન્સ, બધા, દવાઓ, અગત્યનો, સેગ્મેંટ, બનાવે, ગ્લોબલ, ઇન્ડસ્ટ્રીની, રેવન્યુ, 1200, બિલિયન, યુએસ, ડોલર, પહોંચી, રોશ, ફાઇઝર, નોવાર્ટિસ, જીએસકે, જાયંટ, ડ્રગ, મેન્યુફેક્ચરર્સ, સિપ્લા, અરબિંદો, લ્યુપિન, રેડ્ડીઝ, લેબ, ગર્વની, માનવજીવનના, આરોગ્યના, સંવર્ધન, તત્પર, રોગો, તકલીફો, દવાઓની, રેંજ, દવાની, માર્કેટના, વિકાસ, હેલ્થ, કેર, ઇંડસ્ટ્રી, અહાહા, કેવો, થતો, હાયર, સ્ટડીઝ, ક્રમે, આવતી, શિક્ષણસંસ્થાઓ, કોલેજો, શૈક્ષણિક, સંસ્થાનો, ઘણાં, ક્રમની, સંસ્થાઓના, વિદ્યાર્થીઓ, વૈશ્વિક, કક્ષાએ, નામના, પામ્યા, ઉત્તમ, શિક્ષણસંસ્થાઓને, વિકસાવવા, નિષ્ઠાવાન, શિક્ષકો, છતાં, ક્યાંક, પ્રત્યે, ઉદાસીનતા, સેવાઈ, શિક્ષણનાં, સ્તર, ઊંચાં, બને, ઊગતી, પેઢી, બુદ્ધિશક્તિ, તેઓની, પ્રતિભાને, નિખારવા, આવશ્યક, ઉદ્દીપનનો, અભાવ, પ્રાથમિક, શિક્ષણથી, શિક્ષણની, વ્યવસ્થા, વિકસાવવાની, તકો, પ્રોત્સાહક, હવે, શિક્ષણવ્યવસ્થાની, સમીક્ષા, કરવાની, શિક્ષણમાળખાને, ઝકઝોરવાની, આરંભની, પ્રવેશે, 1932માં, 1933, 34માં, ઇંગ્લેંડ, પ્રવાસે, ત્રણ, મેચો, ધોરણે, કાઢનાર, ક્લબના, પ્રેસિડેન્સી, મેચોથી, વધી, ટ્રાઇએન્ગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર, પેન્ટેન્ગ્યુલર, યોજાતી, તેનો, પારસીઓને, આપવો, ઘટે, પ્રેસિડેંસી, ટ્રાઇએંગ્યુલર, પ્રવેશ, જવામાં, મદદરૂપ, હોવાથી, સ્વાભાવિક, લોકપ્રિય, હકૂમતે, ક્રિકેટનો, ઉપયોગ, કુનેહપૂર્વક, પોતાના, સ્વાર્થી, હેતુઓ, કર્યો, તેમ, કહેવું, ખોટું, રમતમાં, લેનાર, પ્રજામાં, કોમ, પ્રજા, ઉદ્યોગમાં, સફળ, મોભાદાર, વગદાર, યુરોપિયનોના, પ્રભાવ, પરિવર્તન, પામતાં, પારસીઓ, અંગ્રેજી, રહેણીકરણીની, ગાઢી, અસર, પડી, વિષે, જાણીએ, દ્રષ્ટિપાત, મુદ્દાઓમાંથી, ટેકનોલોજીનો, વિચાર, ઉદભવ્યો, આપતી, અસ્તિત્વમાં, સર્વર, તમામ, પ્રકારનાં, પ્રોગ્રામ્સ, પોતાનાં, વસાવવાની, જરૂરત, રહેતી, પ્રૉસેસિંગથી, માંડી, સ્ટોરેજ, કામગીરી, સ્ટેટ, આર્ટ, પૂરાં, પાડે, વ્યાપારી, ઉપભોક્તાઓ, બજારનાં, ઘટકો, વચ્ચે, સતત, થતાં, રહેતાં, ઇન્ટરએક્શન્સ, નિરંતર, માહિતીનો, જંગી, ઊભો, બિગ, ડેટાને, હેન્ડલ, નાની, મોટી, પાવર, સોફ્ટવેર્સ, પોસાય, અદ્યતન, ખરીદીને, સાચવવા, અપડેટ, રહેવા, ભારે, વિશ્વમાં, આંતરિક, એટલો, સ્પર્ધાત્મક, બન્યો, કોમર્સ, ઇનોવેટિવ, પ્રૉડક્ટ્સ, સર્વિસિઝ, મૂકવાના, પડકારો, માર્કેટ, કન્ઝ્યુમર, સેગ્મેન્ટ્સ, તલસ્પર્શી, ટકી, શકે, ઇન્ટરનેટ, ટેકનોલોજીના, આશ્ચર્યજનક, વાણિજ્ય, રોકેટગતિથી, વિકસવા, લાગ્યાં, વિકાસના, સંદર્ભમાં, સેનના, યોગદાનને, મૂલવીશું, ફાળકેને, જ્વલંત, પ્રતિષ્ઠા, તેવી, પ્રસિદ્ધિના, હકદાર, હોત, ભાગ્યના, ખેલ, સર્જન, કલાનો, પુરાવો, બચ્યો, 1917માં, સેનની, કંપનીના, વેરહાઉસમાં, લાગેલી, આગની, ઝપેટમાં, કૃતિઓ, રાખ, દિવસમાં, દુનિયાને, અલવિદા, કહી, 1866, 1917, સિનેમાના, સમર્થ, સિદ્ધહસ્ત, મેકર, કલકત્તા, કોલકતા, કેડીઓ, કંડારનાર, સેનજીએ, સ્ટેજ, લાઇવ, કાર્યક્રમ, સેને, પહેલી, રાજકીય, દસ્તાવેજી, પોલિટિકલ, નું, નિર્માણ, કર્યું, એડવટાઇઝિંગ, સુપ્રસિદ્ધ, જબાકુસુમ, હેર, ઓઇલ, ઉદયકાળે, પાયાનું, યોગદાન, માયબ્રિજ, લુઇ, જોઈતી, પ્રારંભકાળે, ફાળો, ચીલા, ચાતરનાર, ઘણા, સર્જકોને, યથોચિત, ઘણી, જળવાઈ, મુવિ, કેમેરા, નિર્માણની, ટેકનિક, વિકસાવનાર, શોધકો, નિર્માતાઓ, ગુમનામીમાં, ગર્ત, રહ્યા, સેવાભાવી, ડોક્ટરની, સેવાઓની, કદર, 1975માં, પહેલા, મ્યુઝિયમનું, બદલીને, રાખવામાં, જન્મેલા, ઉછરેલા, ગ્રાન્ટ, મેડિકલ, જીએમસી, બોમ્બે, બેચના, પદવીધારી, 1850માં, મેડિસિનની, ડિગ્રી, મેળવી, લાડે, 1851માં, પ્રેક્ટિસ, આયુર્વિદિક, હસ્તપ્રતો, લખાણો, સિક્કાઓ, આદિમાં, ઊંડો, મ્યુઝિયમની, અથાક, કર્યા, અમલદારોના, માર્ગદર્શનમાં, 1872માં, મ્યુઝિયમને, ફંડ, ઊભું, કરવામાં, મહાજનો, જગન્નાથ, શંકરશેઠ, જમસેત્જી, જીજીભોય, જીજીભાઈ, બેરોનેટ, ડેવિડ, સાસુન, વગેરેનો, સહયોગ, મ્યુઝિયમનાં, મૂળમાં, ગવર્નર, લોર્ડ, એલ્ફિન્સ્ટન, 1855માં, સેન્ટ્રલ, નેચરલ, હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓલોજી, આર્ટ્સ, ભાયખલા, વિસ્તારમાં, શહેરનું, ચોથું, આવેલું, હાલ, જાણીતું, ઓળખાતું, ભાયખલાના, જિજામાતા, ઉદ્યાન, ગાર્ડન્સ, રાણી, બાગ, માં, સ્થિત, કલાના, નમૂનાઓ, પ્રદર્શિત, રહેલા, ઝમકદાર, કારકિર્દીની, જાણી, વાતોને, સિતારા, નાયડુની, ટૂંકી, ખેલાડીઓએ, જગતમાં, ગુંજતું, રાખ્યું, કક્ષાના, વિશ્વભરના, ઑસ્ટ્રેલિયાના, ડૉન, બ્રેડમેન, નંબરે, બહુ, ઓછા, ફર્સ્ટ, ક્લાસ, 000, રનથી, વધુ, ખેલાડીઓની, સ્થાને, માસ્ટર, બ્લાસ્ટર, પાછળ, મહારથીઓની, યાદી, નાયડુથી, અનેક, નામો, ઉમેરાતાં, વર્તમાનમાં, વિરાટ, કોહલી, લંબાય, રણજીતસિંહજી, દુલિપસિંહજીને, મળે, ભલે, રમ્યા, ટીમના, કેપ્ટન, નાયડુ, મહાનતમ, ક્યારેક, પ્રિય, નમસ્કાર, 2019માં, માણેલા, વિષયો, લેખોના, સંક્ષેપ, સંપૂર્ણ, વાંચવા, continue, reading, પ્રકીર્ણ, અવિરત, સંઘર્ષ, જીવન, ગાથા, આરંભે, ફલક, ઉદ્યોગનું, ગણીગાંઠી, હોટેલો, વિદેશીઓ, અંગ્રેજોની, મહેરબાની, ભોગવતા, શ્રીમંત, હિંદુસ્તાનીઓ, ચાલતી, હિંદુસ્તાનીઓએ, પોત, પોતાની, હિંમત, ઉદ્યોગનો, ઉદ્યોગપતિ, અવ્વલ, મહાનુભાવો, વ્યવસાય, કુનેહ, દીર્ઘદર્શિતા, ટાટાના, ગ્રુપની, હોસ્પિટાલિટી, ઇન્ડિયન, આઇએચસીએલ, ઇસ્ટ, ઇઆઇએચએલ, eihl, ગ્રુપ, ઉદ્યોગની, અગ્રિમ, શૃંખલાઓ, જાણીતા, પંજાબના, નાનકડા, ગામમાં, જન્મ્યા, ચેઇનના, રૂપરેખા, કહાણી, રંગીન, દિલચશ્પ, એટલે, સાત, છૂટાછવાયા, ટાપુઓનો, સમૂહ, સાડા, ત્રણસો, મુખ્યત્વે, માછીમાર, કોળીઓની, વસ્તી, ધરાવતા, પછાત, ટાપુઓ, શહેરમાં, પલટાય, ચમત્કાર, મૌર્ય, શાસકો, રાજ્યકર્તાઓથી, મરાઠા, શાસનકર્તાઓએ, તેના, સજાવ્યો, મહત્વપૂર્ણ, લાખો, લોકો, જગત, એંટિક, પેઇજ, મારો, home, મેનુ, કંટેન્ટ, જાઓ,


Text of the page (random words):
આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે પ્રકીર્ણ સમાચાર અનુપમા પર 2019નાં સ્મરણો જાન્યુઆરી 31 2020 હરીશ દવે harish dave leave a comment પ્રિય વાચકમિત્રો નમસ્કાર વર્ષ 2019માં આપે અનુપમા પર માણેલા વિવિધ વિષયો પરના કેટલાક યાદગાર લેખોના સંક્ષેપ પર એક નજર સંપૂર્ણ લેખ વાંચવા આપ લિંક પર ક્લિક કરશો અનુપમા લેખ ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ વિજય મર્ચન્ટ અને વિજય હઝારે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વિજય મર્ચન્ટ અને વિજય હઝારે continue reading અનુપમા પર 2019નાં સ્મરણો વિસરાતી વાતો ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ વિજય મર્ચન્ટ અને વિજય હઝારે નવેમ્બર 13 2019 નવેમ્બર 14 2019 હરીશ દવે harish dave 1 ટીકા ભારતીય ક્રિકેટના મહારથીઓની યાદી સી કે નાયડુથી શરૂ થાય તેમાં અનેક નામો ઉમેરાતાં જાય અને તે વર્તમાનમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સુધી લંબાય વળી તેમાં રણજીતસિંહજી અને દુલિપસિંહજીને પણ સ્થાન મળે ભલે રમ્યા ઇંગ્લેન્ડમાં પણ હતા તો ભારતીય ભારતીય ટેસ્ટ ટીમના સર્વ પ્રથમ કેપ્ટન સી કે નાયડુ ભારતના મહાનતમ ક્રિકેટરોમાં એક હતા તેમની વાત ક્યારેક કરવી છે આજે ક્રિકેટના બે સિતારા વિજય મર્ચન્ટ અને વિજય હઝારેની વાત કરીએ સી કે નાયડુની ટૂંકી ટેસ્ટ કારકિર્દી પછી મર્ચંટ અને હઝારે બંને ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં ભારતનું નામ ગુંજતું રાખ્યું પ્રથમ કક્ષાના ક્રિકેટમાં વિશ્વભરના ક્રિકેટરોમાં બેટિંગ એવરેજમાં સર્વ પ્રથમ ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન આવે તે પછી બીજા નંબરે ભારતના વિજય મર્ચંટ આવે તે વાત બહુ ઓછા જાણે છે ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10 000 રનથી વધુ રન કરનાર ખેલાડીઓની બેટિંગ એવરેજમાં વિજય મર્ચન્ટ પ્રથમ સ્થાને છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ તેમની પાછળ છે આવો અનુપમા ના આજના લેખમાં એક જમાનામાં ભારતીય ક્રિકેટના મહારથી રહેલા વિજય મર્ચન્ટ તથા વિજય હઝારેની ઝમકદાર કારકિર્દીની જાણી અજાણી વાતોને યાદ કરીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિસરાતી વાતો મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ ઓક્ટોબર 25 2019 હરીશ દવે harish dave 3 ટિપ્પણીઓ મુંબઈના ભાયખલા વિસ્તારમાં શહેરનું સૌ પ્રથમ અને દેશનું ચોથું મ્યુઝિયમ આવેલું છે હાલ ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ તરીકે જાણીતું આ મ્યુઝિયમ અગાઉ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ તરીકે ઓળખાતું હતું ભાયખલાના જિજામાતા ઉદ્યાન અગાઉ વિક્ટોરિયા ગાર્ડન્સ કે રાણી બાગ માં સ્થિત મુંબઈનું સૌથી પ્રાચીન સંગ્રહાલય ભાઉ દાજી લાડ મ્યુઝિયમ કલાના બેનમૂન નમૂનાઓ સાથે મુંબઈના ઇતિહાસને પ્રદર્શિત કરે છે આ મ્યુઝિયમનાં મૂળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન દ્વારા 1855માં સ્થપાયેલ સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી ઇકોનોમી જીઓલોજી ઇન્ડસ્ટ્રી એન્ડ આર્ટ્સ હતું બ્રિટીશ અમલદારોના માર્ગદર્શનમાં 1872માં સ્થપાયેલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમને માટે ફંડ ઊભું કરવામાં મુંબઈના અગ્રણી મહાજનો જગન્નાથ શંકરશેઠ ડૉ ભાઉ દાજી લાડ સર જમસેત્જી જીજીભોય જમશેદજી જીજીભાઈ બેરોનેટ ડેવિડ સાસુન વગેરેનો સહયોગ હતો ગોવામાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા ડૉક્ટર ભાઉ દાજી લાડ ગ્રાન્ટ મેડિકલ કોલેજ જીએમસી બોમ્બે ની પ્રારંભિક બેચના પદવીધારી ડૉક્ટર હતા 1850માં મેડિસિનની ડિગ્રી મેળવી ડૉ ભાઉ દાજી લાડે 1851માં ફિઝિશિયન તરીકે તબીબી પ્રેક્ટિસ શરૂ કરી તેમને શિક્ષણ અને આયુર્વિદિક સંશોધન ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો લખાણો સિક્કાઓ આદિમાં ઊંડો રસ હતો વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની સ્થાપના અર્થે તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા મુંબઈના આ મહાન સેવાભાવી ડોક્ટરની સેવાઓની કદર અર્થે 1975માં મુંબઈના સૌથી પહેલા સંગ્રહાલય વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું નામ બદલીને ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ રાખવામાં આવ્યું વાચકમિત્રો અનુપમા ના આજના લેખમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ પર એક નજર નાખીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિસરાતી વાતો ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન બંગાળના અર્ધ અજાણ્યા ફિલ્મ સર્જક સપ્ટેમ્બર 30 2019 ઓક્ટોબર 3 2019 હરીશ દવે harish dave 6 ટિપ્પણીઓ સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નવા ચીલા ચાતરનાર ઘણા સર્જકોને યથોચિત પ્રસિદ્ધિ મળી નથી ફિલ્મ ઉદ્યોગના વિકાસની ઘણી કડીઓ જળવાઈ નથી પરિણામે મુવિ કેમેરા અને ચલચિત્ર નિર્માણની પ્રારંભિક ટેકનિક વિકસાવનાર કેટલાક શોધકો અને નિર્માતાઓ ગુમનામીમાં ગર્ત રહ્યા છે જે રીતે વિશ્વના સિનેમા ઉદ્યોગના ઉદયકાળે પાયાનું યોગદાન આપનાર એડવર્ડ માયબ્રિજ તથા લુઇ લિ પ્રિન્સ જોઈતી પ્રસિદ્ધિ ન પામી શક્યા તે રીતે ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રારંભકાળે અમૂલ્ય ફાળો આપનાર હીરાલાલ સેન પણ ઉચિત શ્રેય અને યશ ન પામી શક્યા હીરાલાલ સેન 1866 1917 ભારતીય સિનેમાના એક સમર્થ પ્રણેતા અને સિદ્ધહસ્ત ફિલ્મ મેકર હતા બ્રિટીશ રાજમાં બંગાળના કલકત્તા કોલકતા ના હીરાલાલ સેન હિંદુસ્તાનના ફિલ્મ ઇતિહાસમાં અનોખી કેડીઓ કંડારનાર હતા હીરાલાલ સેનજીએ સ્ટેજ પરના લાઇવ કાર્યક્રમ ની દેશની પ્રથમ ફિલ્મ બનાવી અને ભારતની સૌ પ્રથમ ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપની ની સ્થાપના કરી હીરાલાલ સેને ભારતની સૌ પહેલી રાજકીય દસ્તાવેજી ફિલ્મ પોલિટિકલ ફિલ્મ નું નિર્માણ કર્યું અને દેશની સર્વ પ્રથમ એડવટાઇઝિંગ ફિલ્મ સુપ્રસિદ્ધ જબાકુસુમ હેર ઓઇલ માટે બનાવી ભારતના ફિલ્મ ઇતિહાસમાં દાદાસાહેબ ફાળકેને જે જ્વલંત પ્રતિષ્ઠા મળી છે કદાચ તેવી પ્રસિદ્ધિના હકદાર હીરાલાલ સેન પણ બન્યા હોત પણ રે ભાગ્યના ખેલ આજે આપણી પાસે તેમની સર્જન કલાનો કોઈ પુરાવો બચ્યો નથી 1917માં હીરાલાલ સેનની ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના વેરહાઉસમાં લાગેલી આગની ઝપેટમાં તેમની ફિલ્મ કૃતિઓ રાખ બની ગઈ આ દુ ખદ ઘટના પછી બે જ દિવસમાં આ મહાન સર્જક દુનિયાને અલવિદા કહી ગયા અનુપમા ના આજના લેખમાં ચલચિત્ર ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં ભારતીય ફિલ્મ ઇતિહાસમાં હીરાલાલ સેનના યોગદાનને મૂલવીશું આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિજ્ઞાન સમાચાર ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓગસ્ટ 6 2019 ઓગસ્ટ 6 2019 હરીશ દવે harish dave 7 ટિપ્પણીઓ ઇન્ટરનેટ તથા કમ્પ્યુટિંગ ટેકનોલોજીના આશ્ચર્યજનક પ્રસાર સાથે વ્યાપાર વાણિજ્ય ઉદ્યોગ પણ રોકેટગતિથી વિકસવા લાગ્યાં છે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ નહીં દેશ દેશમાં આંતરિક વ્યાપાર પણ એટલો જ સ્પર્ધાત્મક બન્યો છે ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સામે નવી ઇનોવેટિવ પ્રૉડક્ટ્સ અને સર્વિસિઝ માર્કેટમાં મૂકવાના પડકારો છે માર્કેટ અને કન્ઝ્યુમર સેગ્મેન્ટ્સ વિશે તલસ્પર્શી માહિતી હોય તો જ બિઝનેસ ટકી શકે વ્યાપારી સંસ્થાઓ ઉપભોક્તાઓ અને બજારનાં ઘટકો વચ્ચે સતત થતાં રહેતાં ઇન્ટરએક્શન્સ નિરંતર માહિતીનો જંગી ડેટા ઊભો કરે છે આવા બિગ ડેટાને હેન્ડલ કરવા નાની મોટી કંપનીઓને અતિ ખર્ચાળ હાઇ પાવર કમ્પ્યુટર સિસ્ટમ્સ અને આધુનિક સોફ્ટવેર્સ એપ્લિકેશન્સ વસાવવાં પોસાય નહીં અદ્યતન હાર્ડવેર સોફ્ટવેર ખરીદીને વસાવવાં તો ખર્ચાળ છે જ ઉપરાંત તેમને સાચવવા અને અપડેટ કરતાં રહેવા પણ ભારે ખર્ચાળ છે આવા મુદ્દાઓમાંથી ક્લાઉડ ટેકનોલોજીનો વિચાર ઉદભવ્યો છે પરિણામે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપતી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે આવી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ પાસે હાઇ એન્ડ કમ્પ્યુટર સર્વર સિસ્ટમ્સ હોય છે અને તમામ પ્રકારનાં સોફ્ટવેર પ્રોગ્રામ્સ એપ્લિકેશન્સ હોય છે આમ બિઝનેસ કંપનીઓને પોતાનાં હાર્ડવેર સોફ્ટવેર વસાવવાની જરૂરત નથી રહેતી તેમના ડેટા પ્રૉસેસિંગથી માંડી સ્ટોરેજ સુધીની કામગીરી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની જ સ્ટેટ ઑફ ધ આર્ટ હાર્ડવેર સોફ્ટવેર પૂરાં પાડે છે અનુપમા ના આજના લેખમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષે જાણીએ અને ક્લાઉડ ટેકનોલોજી પર દ્રષ્ટિપાત કરીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિસરાતી વાતો ભારતીય ટેસ્ટ ક્રિકેટના આરંભનો રોમાંચક ઇતિહાસ જુલાઇ 22 2019 જુલાઇ 22 2019 હરીશ દવે harish dave 1 ટીકા ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત રહી છે અંગ્રેજ હકૂમતે ક્રિકેટનો ઉપયોગ કુનેહપૂર્વક પોતાના સ્વાર્થી હેતુઓ માટે કર્યો હતો તેમ કહેવું ખોટું નથી ક્રિકેટની રમતમાં રસ લેનાર હિંદુસ્તાની પ્રજામાં બૉમ્બે મુંબઈ ની પારસી કોમ અગ્રેસર હતી પારસી પ્રજા વ્યાપાર ઉદ્યોગમાં સફળ થઈ સમાજમાં મોભાદાર બની વળી બ્રિટીશ રાજમાં વગદાર પણ બની યુરોપિયનોના પ્રભાવ નીચે પરિવર્તન પામતાં મુંબઈમાં પારસીઓ પર અંગ્રેજી રહેણીકરણીની ગાઢી અસર પડી મુંબઈમાં પારસી ક્રિકેટ ક્લબ આંતરરાષ્ટ્રીય ધોરણે નામ કાઢનાર પ્રથમ હિંદુસ્તાની ક્રિકેટ ક્લબ હતી પારસી ક્લબના પગલે બ્રિટીશ હિંદુસ્તાનમાં ક્રિકેટની રમત પ્રસાર પામી બૉમ્બે પ્રેસિડેન્સી મેચોથી આગળ વધી ટ્રાઇએન્ગ્યુલર ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ યોજાતી થઈ તેનો ઉચિત શ્રેય પારસીઓને આપવો ઘટે પ્રેસિડેંસી મેચ તથા ટ્રાઇએંગ્યુલર બૉમ્બે ટુર્નામેન્ટ્સ ભારતને ટેસ્ટ પ્રવેશ સુધી લઈ જવામાં મદદરૂપ બની અંગ્રેજ શાસન નીચે હોવાથી સ્વાભાવિક રીતે ભારત તેની સૌ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ પ્રવેશે ભારત 1932માં ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમ્યું પછી 1933 34માં ઇંગ્લેંડ ભારતના પ્રવાસે આવ્યું અને ત્રણ ટેસ્ટ મેચો રમ્યું આવો અનુપમા ના આજના લેખમાં ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના આરંભની રોમાંચક કહાણીઓ પર નજર નાખીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે સમાચાર ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ જૂન 18 2019 જૂન 18 2019 હરીશ દવે harish dave 3 ટિપ્પણીઓ ભારતમાં ઊગતી પેઢી પાસે અમાપ બુદ્ધિશક્તિ છે પરંતુ તેઓની પ્રતિભાને નિખારવા દેશમાં આવશ્યક ઉદ્દીપનનો અભાવ છે પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા અને તે પછી કારકિર્દી વિકસાવવાની તકો દેશમાં પ્રોત્સાહક નથી બની રહી હવે દેશની શિક્ષણવ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂર છે શિક્ષણમાળખાને ઝકઝોરવાની જરૂર છે આપણી પાસે ઉત્તમ શિક્ષણસંસ્થાઓને ઑર વિકસાવવા નિષ્ઠાવાન શિક્ષકો છે છતાં ક્યાંક શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સેવાઈ રહી છે નહીં તો ભારતમાં શિક્ષણનાં સ્તર ઊંચાં ન આવે તેવું બને ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી કોલેજો યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાનો ઘણાં છે તેમાં ઉચ્ચ ક્રમની શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં નામના પણ પામ્યા છે આવો અનુપમા ના આજના લેખમાં ભારતમાં હાયર સ્ટડીઝ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને ટોચ ક્રમે આવતી શિક્ષણસંસ્થાઓ વિશે માહિતી મેળવીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિજ્ઞાન જીવલેણ ઇન્ફેક્શન્સમાં રામબાણ ગણાતી એન્ટિબાયોટિક દવાઓનો ઇતિહાસ મે 3 2019 મે 3 2019 હરીશ દવે harish dave 1 ટીકા માનવજીવનના સ્વાસ્થ્ય આરોગ્યના સંવર્ધન અર્થે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તત્પર છે નવા રોગો અને નવી તકલીફો સાથે દવાઓની રેંજ વધતી જાય છે અને દવાની કંપનીઓ પણ વધતી જાય છે ફાર્મા માર્કેટના વિકાસ સાથે હેલ્થ કેર ઇંડસ્ટ્રી તગડો અહાહા કેવો તગડો થતો જાય છે ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની રેવન્યુ 1200 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે વિશ્વના ફાર્મા માર્કેટમાં જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન રોશ ફાઇઝર નોવાર્ટિસ જીએસકે જેવી કંપનીઓ જાયંટ ગણાય છે ભારતના ડ્રગ મેન્યુફેક્ચરર્સ માર્કેટમાં સન ફાર્મા સિપ્લા અરબિંદો લ્યુપિન ડૉ રેડ્ડીઝ લેબ ઝાયડસ જેવી કંપનીઓ અગ્રેસર છે તેમાં સન ફાર્મા અને ઝાયડસ કંપનીઓ ગુજરાતીઓની છે તે ગર્વની વાત છે વિશ્વના ફાર્માસ્યુટિકલ માર્કેટમાં વિભિન્ન થેરાપ્યુટિક સેગ્મેન્ટ્સમાં ટોચ પર કેન્સર માટેની ઓન્કો મેડિસિન્સ આવે છે તે બધા સેગ્મેન્ટ્સમાં એન્ટિબાયોટિક દવાઓ એક અગત્યનો સેગ્મેંટ બનાવે છે પેનિસિલિન ટેટ્રાસાયક્લિન એમ્પિસિલિન એમોક્સિસિલિનથી લઈને સિપ્રોફ્લોક્સાસિન સુધીની એન્ટિબાયોટિક ડ્રગ્સનાં નામ અજાણ્યાં નથી પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક સ્કોટલેંડ ઇંગ્લેન્ડ ના ફિઝિશિયન માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ હતા તે વાત સૌ જાણે પરંતુ વિશ્વનું આ પહેલું એન્ટિબાયોટિક વર્ષ 1928માં ડૉ ફ્લેમિંગને અનયાસે જ લાધ્યું હતું તે માની શકાય આ વાત આજે આપણે જાણીશું આવો અનુપમા ના આજના લેખમાં માઇક્રોઓર્ગેનિઝમ્સ જીવાણુઓ અને એન્ટિબાયોટિક દવાઓના ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિસરાતી વાતો ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉત એપ્રિલ 17 2019 એપ્રિલ 18 2019 હરીશ દવે harish dave 2 ટિપ્પણીઓ આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી તે સમયે જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી આવા જમાનામાં ઓગણીસમી સદીના અંતમાં ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા ડૉ મોતીબાઈ કાપડિયા અને ડૉ રુખમાબાઈ રાઉત આપે 19મી સદીના અંતમાં હિંદુસ્તાનના સ્ત્રી સમાજમાં જાગૃતિ આણી સ્ત્રીશિક્ષણની જ્યોત જગાવનાર પંડિતા રમાબાઈ સરસ્વતી આનંદીબાઈ ગોપાલરાવ જોશી અને કાદંબિની ગાંગુલીની કહાણીઓ વાંચી છે હિંદુસ્તાનની પ્રથમ બે પ્રસિદ્ધ મહિલા તબીબો ડૉ આનંદી ગોપાલ જોશી અને ડૉ કાદંબિની ગાંગુલીએ સ્ત્રી સશક્તિકરણ વિમેન એમ્પાવરમેંટ નો પાયો નાખ્યો તેમનાં પગલે રુખમાબાઈ રાઉત મોતીબાઈ કાપડિયા અને અન્ય અસંખ્ય સ્રીઓને સમાજમાં આગળ વધવાની પ્રેરણા મળી ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરનાર ડૉક્ટર મોતીબાઈ કાપડિયા અને ડૉકટર રુખમાબાઈ રાઉતને ગુજરાતી સ્ત્રી સમાજ હંમેશા યાદ કરશે તેમણે અમદાવાદ સુરત અને રાજકોટમાં તબીબી સેવાઓ આપી અનુપમા ના આજના લેખમાં ગુજરાતમાં સેવા આપનાર સૌ પ્રથમ મહિલા ડૉક્ટરો મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉતનો આછો પરિચય મેળવીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે વિસરાતી વાતો ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહર જાન માર્ચ 26 2019 માર્ચ 28 2019 હરીશ દવે harish dave 9 ટિપ્પણીઓ જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમદાવાદના અમૃત કેશવ નાયકનું વિશેષ સ્થાન છે ઓગણસમી સદી વીસમી સદીના સંધિ કાળે અમૃત કેશવ નાયક ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર તરીકે ચમકી ગયા માંડ ત્રીસેક વર્ષનું આયુષ્ય ભોગવનાર અમૃત નાયક ગુજરાતી તથા ઉર્દુ ભાષાના સાહિત્યક્ષેત્રે અનોખી છાપ છોડી ગયા અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન ગોહર જાન સાથે અંતરંગ સંબંધો હતા ગૌહર જાન એ ગાયક કલાકારોમાંથી એક હતાં જેમના અવાજમાં હિંદુસ્તાનમાં 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડના રેકોર્ડિંગનો આરંભ થયો વર્ષ 1902 03 ના ગાળામાં ગ્રામોફોન કંપની પાછળથી ગ્રામોફોન કંપની ઓફ ઇંડિયા એ જે પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ્સ માર્કેટમાં મૂકી તેમાં ગૌહર જાનના શાસ્ત્રીય કંઠ્યસંગીતની રેકોર્ડ હતી આમ ગૌહર જાન ભારતનાં પ્રથમ રેકોર્ડિંગ સ્ટાર ગાયિકા આવો આજે અનુપમા પર ગુજરાતના નાટ્યકાર સાહિત્યકાર અમૃત કેશવ નાયક તથા હિંદુસ્તાની ગાયિકા નર્તકી ગૌહર જાનની અર્ધ અજાણી વાતો પર નજર નાખીએ આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ નીચે ન દેખાય તો લેખના શીર્ષક ટાઇટલ પર ક્લિક કરશો ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે હરીશ દવે મુક્તપંચિકા વિસરાતી વાતો અનુપમા વીતેલા સમયની કેટલીક રસપ્રદ પોસ્ટ્સ જાન્યુઆરી 31 2019 ફેબ્રુવારી 1 2019 હરીશ દવે harish dave leave a comment અનુપમા બ્લૉગ પર ભૂતકાળમાં પ્રકાશિત કેટલીક રસપ્રદ પોસ્ટ્સની લિંક નીચે આપેલ છે આપને તે પોસ્ટ્સ વાંચવી જરૂર ગમશે ધન્યવાદ ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ ઇન્ડિયાના જોન્સ સ્ટંટબાજી હોલિવુડ અને બોલિવુડ ગુજરાતી રંગભૂમિ વિજ્ઞાન સમાચાર પાર્કર સોલર પ્રોબ યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ ડિસેમ્બર 21 2018 એપ્રિલ 23 2019 હરીશ દવે harish dave leave a comment આજે નાસાના પાર્કર સોલર પ્રોબના ભારતીય કનેકશનની ખાસ વાત કરવી છે અમેરિકાની અવકાશ સંસ્થા નાસા નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાં સ્પેસ પ્રોગ્રામ વિશ્વભરમાં ઉત્સુકતા વધારી રહ્યાં છે દુનિયાભરનાં અગ્રણી મીડિયામાં નાસાનાં સ્પેસ મિશનો છવાઈ રહ્યાં છે પરિણામે સામાન્ય માનવી પણ વર્તમાન અવકાશ કાર્યક્રમોમાં રસ લઈ રહ્યો છે એસ્ટ્રોનોમી ખગોળશાસ્ત્ર રેડિયો એસ્ટ્રોનોમી એસ્ટ્રોફિઝિક્સ રેડિયો એસ્ટ્રોફિઝિક્સ સ્પેસ સાયન્સ જેવી વિજ્ઞાનની શાખા પ્રશાખાઓ ડેવલપ થતી જાય છે ગુજરાતનાં વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ તથા મારા શિક્ષક મિત્રોને હું હાર્દિક અપીલ કરું છું કે આપ વિદ્યાર્થીઓને ગુજરાતના યુવાધનને વિશ્વની બદલાતી તાસીરથી માહિતગાર કરો યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા ઘનિષ્ઠ પ્રયત્નો આદરો આપ સૌના હાથમાં ગુજરાતની ગુજરાતીઓની પ્રગતિનું સુકાન છે શિક્ષકમિત્રો આપ વિદ્યાર્થીઓને નવાં વિકસતાં ક્ષેત્રોની જાણકારી આપો વિજ્ઞાનની નવી ઉઘડતી દિશાઓ સમજાવો વિવિધ ફિલ્ડમાં કેટલી અવનવી ઘટનાઓ ઘટી રહી છે તેની માહિતી આપો વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ઊભી કરી પરિવર્તનો પ્રતિ અભિમુખ કરો નવાં ક્ષેત્રોમાં ડગ માંડવા સજ્જ કરો નવી વિચારધારાઓ અને ટેકનોલોજીને જોરે દુનિયા કેવી ઝડપથી બદલાઈ રહી છે સ્ટીફન હૉકિંગ દ્વારા પૃથ્વી છોડી ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 46 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-46


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sat, 22 Aug 2026 07:54:50 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/gujarat3.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sat, 22 Aug 2026 07:54:50 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/gujarat3.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/2C02>; rel=shortlink
content-encoding gzip
x-ac 18.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=514.0

Meta Tags

title="- -"
charset="UTF-8"
name="viewport" content="width=device-width, initial-scale=1"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="અનુપમા"
property="og:description" content="અધ-ખેડેલી પગદંડીઓનાં અણદીઠાં-શાં પુષ્પો"
property="og:url" content="htt????/gujarat3.wordpress.com/"
property="og:site_name" content="અનુપમા"
property="og:image" content="htt????/s0.wp.com/i/blank.jpg?m=1383295312i"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="theme-color" content="#fde7f6"
name="description" content="અધ-ખેડેલી પગદંડીઓનાં અણદીઠાં-શાં પુષ્પો"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Asia/Kolkata" data-custom-props='{"enq_jquery":"1","logged_in":"0","wptheme":"pub\/button","wptheme_is_block":"0"}'

Load Info

page size188132
load time (s)0.573079
redirect count1
speed download75296
server IP 192.0.78.13
* all occurrences of the string "http://" have been changed to "htt???/"