If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: paramujas.wordpress.com - |  :  ..           ..  ...

site address: paramujas.wordpress.com redirected to: paramujas.wordpress.com

site title: : .. .. ..

Our opinion (on Monday 24 August 2026 8:47:04 UTC):

GREEN status (no comments) - no comments

Meta tags:
description=રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..;

Headings (most frequently used words):

share, this, પ્રકાશન, અમદાવાદ, my, સંગ્રહ, ગુર્જર, com, books, પરમ, કોમ, સાથે, ઉજાસ, પોસ્ટ, સંશોધક, follow, email, પ્રકાશિત, અને, મારા, પુસ્તકો, બાળનાટય, દોસ્ત, ડીવાઇન, top, તાજેતરની, can, get, from, here, www, bookganga, vishva, સમીપે, આશ્ર્વર્ય, યલો, સાડી, બલિદાન, હેપી, એનીવર્સરી, ફેસબુક, ત્રિશંકુ, માતૃદિન, micro, stories, રચયિતા, નીલમ, દોશી, સમીપેની, આરત, આપણા, સૌના, જીવનમાં, ઝળહળતો, ઉઘડે, પ્રાર્થના, લગોલગ, મુખ્ય, મેનુ, ફીચર્ડ, blog, via, subscription, મારી, નિયમિત, થતી, કોલમ, સંદેશ, વાત, એક, નાની, સ્ત્રી, સંબંધસેતુ, જીવનની, ખાટી, મીઠી, જનસત્તા, ચપટી, ગમતાનો, ગુલાલ, ગુજરાત, સાહિત્ય, અકાદમી, એવોર્ડ, પ્રાપ્ત, જન્મદિવસની, ઉજવણી, અંતિમ, પ્રકરણ, નવલિકા, દીકરીમારી, ગુજરાતી, અંગ્રેજી, પાનેતર, લઘુકથા, સાસુ, વહુ, મને, માફ, કરીશ, ને, નવલકથા, વાચકો, clicks, ટિપ્પણીઓ, પોસ્ટ્સ, શ્રેણીઓ, posts, dear, readers, બધા, અહીંથી, મળી, શકશે, link, is, blogs, દેશ, વિદેશ, like,

Text of the page (most frequently used words):
અને (79), હતી (40), ડોસી (36), share (30), હતો (29), આજે (27), રહી (27), હવે (27), નહીં (25), new (22), પછી (22), સામે (22), નથી (22), સાથે (20), મારી (20), posted (20), facebook (20), opens (20), window (20), ત્યાં (20), હું (20), રહ્યો (19), આવી (19), જાણે (19), ડોસો (18), પોતે (17), કોઇ (17), શું (17), હતું (17), મને (16), જાય (16), this (15), કરી (15), હાથ (15), મંજરી (15), સિવાય (15), અનિકેત (15), જૂન (14), પડી (14), like (13), મારા (13), જાન્યુઆરી (13), nilam (13), doshi (13), સુધી (13), એની (13), પરમ (12), ઓગસ્ટ (12), વાત (12), ડિસેમ્બર (12), 2007 (12), 2008 (12), 2009 (12), 2010 (12), 2011 (12), 2012 (12), 2013 (12), 2014 (12), 2016 (12), તેને (12), કેમ (12), હોય (12), ગયો (12), ચાર (12), જેમ (12), સપ્ટેમ્બર (11), ઓક્ટોબર (11), ફેબ્રુવારી (11), માર્ચ (11), એપ્રિલ (11), વધુ (11), તેના (11), તું (11), ખબર (11), જવાબ (11), હતા (11), પપ્પા (11), ત્યારે (11), કયાં (11), મમ્મી (11), બેઠી (11), com (10), હસી (10), જુલાઇ (10), નવેમ્બર (10), સાડી (10), loading (10), તારી (10), બંને (10), બધી (10), બની (10), કદી (10), તેની (10), થયો (10), ડોસાએ (10), કોઈ (10), કરો (9), દીકરી (9), 2015 (9), reply (9), કર્યો (9), એટલે (9), એમાં (9), પડે (9), છું (9), માટે (9), ઘરમાં (9), અચાનક (9), પહેલા (9), મંજરીએ (9), આવ્યો (9), ઓકે (9), થાય (9), તમે (9), બેસી (9), ડોસીને (9), દાળ (9), લગોલગ (8), મારો (8), email (8), બહાર (8), ગુડ (8), એવી (8), નજર (8), ગયા (8), તારા (8), મનમાં (8), વાર (8), નહોતો (8), એને (8), બધું (8), કંઇ (8), કંઈ (8), બધા (7), વાર્તા (7), અન્ય (7), 2006 (7), પોતાના (7), નાની (7), leave (7), આપો (7), તમારા (7), હાથમાં (7), ફોટા (7), પોતાની (7), એવું (7), રીતે (7), કર્યા (7), વરસો (7), સાવ (7), પોતાને (7), હમણાં (7), ટેબલ (7), સમીપે (6), ઉજાસ (6), blog (6), દીકરો (6), 2019 (6), 2020 (6), સંગ્રહ (6), બલિદાન (6), યલો (6), પ્રકાશન (6), અમદાવાદ (6), કાઢી (6), કરે (6), બનીને (6), પત્ની (6), પડયો (6), આંખો (6), કેવી (6), અનીશ (6), સમય (6), અનિકેતે (6), અનીશને (6), વિચાર (6), કહ્યું (6), થયું (6), જોતા (6), પડશે (6), શકે (6), ખડખડાટ (6), જોકે (6), થોડી (6), ડોસાના (6), ડોસીનું (6), wordpress (5), નામ (5), posts (5), 2017 (5), થતી (5), આંખે (5), ભીની (5), કરતા (5), નીકળી (5), ઘરની (5), દીવાલ (5), દિવસ (5), અહીં (5), તાકી (5), તેમ (5), હજુ (5), અકસ્માત (5), મારે (5), એના (5), નહોતી (5), પાંચ (5), એવો (5), કરતી (5), રહે (5), આપણે (5), અત્યારે (5), કામ (5), જવું (5), પાસે (5), જિયા (5), તમને (5), ગુસ્સો (5), દૂધ (5), ગ્લાસ (5), ચણાની (5), આગળ (5), ચાલવા (5), ડોસીની (5), ડોસાને (5), બોલાવ (5), ડોસીના (5), ભાન (5), રજાઈ (5), આપણા (4), follow (4), books (4), મળી (4), આશ્ર્વર્ય (4), વાર્તાઓ (4), સ્વરચિત (4), કૃતિઓ (4), ચાલો (4), ત્રિશંકુ (4), હેપી (4), એનીવર્સરી (4), પ્રકાશિત (4), ગુર્જર (4), address (4), તેણે (4), રહ્યા (4), મમ્મા (4), સમજાયું (4), મમ્મીની (4), વરસની (4), મોડી (4), તેં (4), તેનો (4), સાંજે (4), બંધ (4), કરીને (4), પૂરું (4), ક્ષણે (4), બોલી (4), ઉઠી (4), મંજરીની (4), એણે (4), રંગની (4), અનિકેતને (4), કરશે (4), નહોતું (4), ધીમે (4), કયારેક (4), લીધી (4), સોનેરી (4), ચાલે (4), જેવી (4), લાગે (4), નહી (4), સૌથી (4), મંજરીને (4), હશે (4), જોઇ (4), પાછળ (4), સવાલ (4), વધારે (4), આવો (4), હોં (4), મેનુ (4), વાતમાં (4), મજા (4), જોવા (4), મુવી (4), પૂરી (4), કાલે (4), જિનલ (4), હસીને (4), પડતી (4), ઢોળાઇ (4), થોડું (4), જયુસનો (4), કર્યું (4), ભલે (4), ડોસાની (4), ઉપર (4), જલ્દી (4), કાં (4), વારે (4), મ્યાઉ (4), એકલી (4), ટિપ્પણીઓ (3), content (3), join (3), other (3), subscribers (3), રચયિતા (3), નીલમ (3), દોશી (3), સમીપેની (3), આરત (3), સૌના (3), જીવનમાં (3), ઝળહળતો (3), ઉઘડે (3), પ્રાર્થના (3), and (3), બેઠક (3), www (3), bookganga (3), સાસુ (3), પરિચય (3), માઇક્રો (3), ફિક્ષન (3), નાનકડી (3), માણીએ (3), 2024 (3), ફેસબુક (3), કોમ (3), પોસ્ટ (3), આખરે (3), જોઈ (3), પતિ (3), જોશથી (3), સહી (3), બેડ (3), બેટા (3), પુત્રીને (3), કહીને (3), લીધા (3), દીધો (3), આખું (3), ઓછું (3), ભીતર (3), કાનમાં (3), દીકરીઓ (3), કરવા (3), જગ્યાએ (3), ફોન (3), રસોડામાં (3), ઝડપથી (3), લગ્ન (3), આપશે (3), બીજી (3), જાણ (3), અમે (3), બરાબર (3), છતાં (3), વળી (3), વરસ (3), તારે (3), ભાવે (3), ચૂકી (3), દીધું (3), મેં (3), વાતો (3), કશું (3), થોડો (3), એનો (3), પ્રિય (3), ક્ષણ (3), કહેશે (3), બાદ (3), શકી (3), યાદ (3), અનિકેતની (3), દીધી (3), પૂરા (3), બધાની (3), નીકળ્યો (3), ફૂટી (3), રંગ (3), લઇને (3), હમેશા (3), કદાચ (3), કહેતો (3), આવું (3), કલરની (3), અર્થાત (3), બેઠો (3), ચૂપચાપ (3), મોઢામાં (3), બીજા (3), મિત્રને (3), આવીને (3), એકલા (3), ચહેરા (3), યેસ (3), પસંદગીનું (3), જવાનો (3), ગમશે (3), બધાને (3), તાની (3), વચ્ચે (3), આવ્યું (3), ગમે (3), દાદી (3), માય (3), કહે (3), કલેપ (3), પડયા (3), અંશુ (3), હક્ક (3), રહેવા (3), એટલું (3), બાળકો (3), આવતી (3), પરંતુ (3), નુકશાન (3), ગયું (3), મારવા (3), દીકરીની (3), ડોસા (3), મૌન (3), બાંકડા (3), ચાલતો (3), ડોસાનું (3), માપમાં (3), બગીચામાં (3), ડોસીનો (3), બિલાડી (3), ડોસાનો (3), કયાંય (3), ફોટામાં (3), જોતાં (3), રોકી (3), હાલી (3), ઊભો (3), રાજી (3), ઊભા (3), ટકી (3), પચાસ (3), site (2), required (2), રહ્યું (2), લોગ (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), sign (2), axaypatra (2), અક્ષયપાત્ર (2), net (2), ગુર્જરી (2), mast (2), માઈક્રોસર્જન (2), રાજુલનું (2), મનોજગત (2), સર્જન (2), bethak (2), jvpedia (2), jay (2), vasavada (2), ajay (2), oza (2), ગુજરાતી (2), સાહિત્ય (2), આપણું (2), આંગણું (2), can (2), get (2), from (2), here (2), vishva (2), પુસ્તકો (2), ફીડ (2), બનાવો (2), સહિયારી (2), યાત્રા (2), top (2), બુધ (2), સંબંધસેતુ (2), સંદેશ (2), લઘુકથા (2), સ્ત્રી (2), છોકરી (2), ચપટી (2), ગમતાનો (2), ગુલાલ (2), ખાટી (2), મીઠી (2), વાચકોની (2), પસંદ (2), શ્રેણીઓ (2), 2018 (2), 2025 (2), micro (2), stories (2), માતૃદિન (2), તાજેતરની (2), નિયમિત (2), બાળનાટય (2), ઉજવણી (2), દોસ્ત (2), ડીવાઇન (2), વહુ (2), કરીશ (2), 173 (2), enter (2), your (2), receive (2), notifications (2), older (2), સંશોધક (2), ટુકડાઓ (2), કાચના (2), નીરખી (2), નીતુ (2), છેલ્લી (2), સ્તબ્ધ (2), તને (2), સાંભળી (2), દરેક (2), ઈશ્વર (2), અમને (2), હોવાનો (2), આકાશ (2), શબ્દો (2), રેવતીની (2), અવાજ (2), જતો (2), પ્રેમની (2), પાપા (2), અચકાતી (2), નવ્યા (2), થઈને (2), પહોંચી (2), વૈશાલી (2), અમારા (2), મિત્રો (2), ફોટો (2), દિવ્ય (2), ભાસ્કરમાં (2), દીકરીને (2), દેતી (2), તરવરી (2), ખાતર (2), બહેન (2), ચીસ (2), આપણી (2), કંપનીની (2), સમજાતું (2), દવા (2), અપાય (2), અવાજમાં (2), દોડી (2), તરફ (2), અનિકેતના (2), પીડાનો (2), અમેરિકા (2), થોડા (2), નહોતા (2), થઇને (2), રહેતો (2), થતો (2), કહેવું (2), ગયેલો (2), અનીશનો (2), સોરી (2), ધીમેથી (2), કયારથી (2), ઓળખે (2), ખરો (2), પૂછશે (2), વહેલો (2), ઉપાય (2), લાગી (2), આવતો (2), થોડીવારે (2), ભળી (2), જરૂર (2), પોતાનું (2), કદીક (2), ભીતરમાં (2), વરસોમાં (2), પડયું (2), પળે (2), ખેંચીને (2), ભીતરના (2), કોઇએ (2), દાયકા (2), કયારેય (2), આપી (2), સલાહ (2), ભૂલ (2), જાઉં (2), ખાલી (2), થતું (2), ઘણીવાર (2), બદલે (2), રૂંવે (2), પીળો (2), મારું (2), કિરણો (2), સૂર્યના (2), પીળી (2), ફરી (2), પહેરતા (2), હાથે (2), આવવા (2), સુધ્ધાં (2), નાનકડા (2), નીકળીએ (2), બદલાવી (2), કપડાં (2), સારું (2), પહેર (2), મોડું (2), કરવાનો (2), જોયું (2), વરસોથી (2), ખૂણામાં (2), કંઇક (2), અડાડયો (2), કહેતા (2), ચાલશે (2), આવશે (2), જાવ (2), તમારે (2), ગંભીર (2), કયા (2), લીધું (2), કરવામાં (2), જિનલને (2), તેથી (2), સલાડ (2), કઢી (2), ખીચડી (2), આવીશ (2), માને (2), પહેલી (2), તમારી (2), સરકસ (2), કલાસીક (2), મમ્મીને (2), મળે (2), ચાલુ (2), દોર (2), જિનલની (2), ખુશ (2), બર્થ (2), ટહુકા (2), ભાઇ (2), બધાના (2), પકડી (2), તેડી (2), ખોટી (2), વળગી (2), ખાસ્સીવાર (2), પહેલો (2), તારો (2), પૂત્રવધૂ (2), બીજો (2), એકલીની (2), સંભળાવી (2), ઉમરે (2), સાઠમો (2), જન્મદિવસ (2), મમ્મીનો (2), ફકત (2), લાખ (2), નરેશનો (2), માઝા (2), મૂકી (2), દોષ (2), કરતાં (2), શકાય (2), અચૂક (2), માર્યા (2), સહન (2), પીતાં (2), માંડ (2), મિજાજ (2), સમક્ષ (2), ઉભરી (2), કાલનું (2), રોજની (2), આપ્યો (2), ધર્યો (2), છોકરીને (2), વાંધો (2), જયુસ (2), પિતા (2), આપવામાં (2), ગ્રાહકો (2), કરવું (2), સાફ (2), ઉઠાવી (2), ટેબલકલોથ (2), નવું (2), નીચે (2), કેવા (2), ઉગામેલ (2), નીચો (2), આંખ (2), દાળને (2), હસતી (2), આસમાનને (2), માળામાં (2), ઝાડવે (2), છલક (2), એવા (2), લેતી (2), પીછો (2), જશે (2), ધૂનમાં (2), નાખી (2), એટલી (2), એકાએક (2), હોંશે (2), સવારે (2), રોજ (2), નિયમસર (2), જીવશે (2), ઊઠયો (2), માપસર (2), મોટી (2), કેટલાયે (2), કેટલી (2), સમયસર (2), અંદર (2), સાડલો (2), સફાળો (2), લાકડી (2), કહ્યા (2), દાંત (2), કાઢે (2), ઘાંટા (2), ચોક્કસપણે (2), થાકીને (2), જતી (2), કલોથ (2), માનવાનો (2), વસતા (2), રાખી (2), મજાની (2), કેવો (2), કરું (2), બ્રેડ (2), નિરાંતે (2), છૂટકો (2), પેકેટ (2), ખોલ્યું (2), ચમચી (2), ખાંડ (2), વિના (2), ચૂપ (2), તીખી (2), તમતમતી (2), તાળી (2), નમતું (2), બેસીને (2), ઓછી (2), મોઢું (2), મારતો (2), ભળાય (2), જરીક (2), બાકી (2), ખરી (2), મીઠા (2), આવા (2), જેવા (2), હાર (2), પહેરીને (2), લીધે (2), જોતો (2), વિનાની (2), બુદ્ધિ (2), દિવાલોને (2), બબડાટ (2), થાવ (2), રાહ (2), સામેની (2), દેખાઈ (2), મુખ્ય (2), skip (2), શરૂ, design, with, વેબસાઇટ, ઇમેઇલ, ટિપ્પણી, લખો, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, view, reader, report, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, 349, rekha, sindhal, जननी, जन्मभूमि, जन्मभाषा, नमुं, तने, languages, create, relation, understanding, વાંચન, દ્વારા, colorful, cosmos, chaos, creations, કલાને, સમર્પિત, બ્લોગ, દેશ, વિદેશ, blogs, અહીંથી, શકશે, link, પ્રવેશો, ખાતું, dear, readers, આગોતરું, આમંત્રણ, લઘુકથાનું, સ્વરૂપ, વહુની, શનિ, ગુરુ, મંગળ, સોમ, રવિ, 2026, હાઇકુ, લઘુકાવ્યો, લલિત, નિબંધ, પત્રસેતુ, લાડકવાયો, અત્તરગલી, અત્તરકયારી, 828, સહિયારૂ, શૈશવની, દુનિયા, લઘુનવલ, 133, રત્નકણિકાઓ, મિટાવીએ, જાતિભેદ, નારી, પુરૂષ, છોકરો, ભાવવિશ્વ, નાટકનું, નજરાણું, દ્રષ્ટાંતોની, મહેફિલ, જરા, લઈએ, 209, 292, કાવ્યસંગીત, 218, સાસુની, ડાયરી, આજની, 847, કલમ, 162, કેટેગરી, 100, મહિનો, શીર્ષક, પોસ્ટ્સ, sandhya, પારકા, sonal, shah, mihir, mehta, mihirjmehta, start, clicks, 468, 761, સંખ્યા, વાચકો, કોલમ, જીવનની, જનસત્તા, ગુજરાત, અકાદમી, એવોર્ડ, પ્રાપ્ત, જન્મદિવસની, અંતિમ, પ્રકરણ, નવલિકા, દીકરીમારી, અંગ્રેજી, પાનેતર, માફ, નવલકથા, http, ebooks, booksearchtags, booktype, subscribe, subscription, via, ફાઈલ, રીપોર્ટની, કબાટમાંથી, પ્રયાસ, જોડવાનો, એકઠા, વેરાયેલા, નમી, નીચા, અમર, ઓઝલ, આંખોથી, શકયા, પીગળાવી, અમરને, આંસુ, વેરાઈ, ફરશ, ઉતારી, તસ્વીર, નીતુની, પરથી, અમરે, ઘરમાંથી, જિંદગી, ચાલી, પેપર, વોર્નીંગ, વોર્નીગ, નિકીતા, રાઈટ, દાદાજી, ધ્યાનથી, સમજાવી, વિશે, નિકિતા, અજ્ઞાત, માતૃદિવસ, માતૃત્વ, વંદન, વાવેતર, કીધાં, લાગણીઓ, સીંચી, ઉછેર, ખોળામાં, પાથરી, હિમાલયની, હૂંફ, હાલરડે, સપનાંની, સેર, રાતભર, જાગી, જાગીને, જીભાજોડી, અજવાળાં, ઓવારી, દીધાં, કાળી, ડિબાંગ, રાત, ઓઢી, તડકાઓ, ઝીલી, છાંયડાઓ, આપ્યા, અપાર, એકડો, ઘૂંટાવીને, પાટી, આધાર, વિરાટ, ઝોળી, દરિયો, હોડી, ઓપરેશન, પતિના, બચવાના, ચાંસીસ, ત્રીસ, ટકા, ગણાય, ડોકટરના, ખળભળી, બેન, કર્કશ, રેલાયો, ધડકતા, હૈયે, ખોરડું, ગિરવે, મૂકવાના, કાગળો, લેતા, ખાટલીમાં, સૂતેલી, લટકી, ફેસબુકના, ઓવારે, થયેલો, અમીનો, વર્ષમાં, મૈત્રીની, સરહદો, ઓળંગીને, પગદંડીએ, પગલી, પાડી, પહેલીવાર, પરમે, મળવાનો, પ્રસ્તાવ, મૂક્યો, કંઈક, તૈયાર, નક્કી, કરેલી, નિશાંત, અમી, ડઘાઈને, એકમેક, એનિવર્સરીની, કોમેન્ટો, વરસતી, ઘૂસી, લખાણ, એકીટશે, ફોટાને, નિસાસો, સરી, બહારથી, આવેલા, મંથનનો, ઘાંટો, સંભળાયો, ધ્રૂજી, ઉઠેલી, લૂછી, વીસ, વરસના, સહિયારા, સખ્યજીવનની, સુખદ, પળો, મઘમઘતી, મધુર, દાંપત્યજીવનની, દાયકાની, મહેકતી, યાત્રાના, મંગલ, દિવસે, આપના, આશીર્વાદની, આકાંક્ષા, વીસમી, સમયનો, વૈશાલીએ, લખ્યું, માઈક્રોફીકશન, ડોકટરની, વિસ્ફારિત, સરિતાને, બચાવશો, સદીઓથી, ડોકટર, પતિની, લાલઘૂમ, સરિતા, ડોકટરે, ફોરમાલિટી, પૂછયું, જવાબની, તેમને, જોડિયા, બાળકોમાં, કમનસીબે, બેમાંથી, એકને, બચાવી, શકીએ, દીકરાને, બચાવીએ, દુલેરાયની, ગળામાં, અટવાઈ, હેં, ડોકટરને, લાડકા, પૌત્રની, તબિયતની, ચિંતા, દાદાના, ઊભરી, લાલાને, તાવ, ઊતરતો, હોસ્પીટલ, સ્પીડમાં, ફુલ, કાર, વીંટળાઇ, અસ્તિત્વને, શાતા, સ્પર્શની, હૂંફાળો, હાથનો, વહેતી, અંદાજ, પ્રવેશી, થયા, ચાલ્યો, નિર્દોષ, ઠાલવતો, પીડા, પ્રેમ, બાળકોની, જણાવા, બતાવ્યો, પ્રિયતમાનો, ભૂતપૂર્વ, અનીશે, સાંભળતો, થાકયા, કરતો, ધરાઇને, ખાસ, સમયમાં, સ્પર્શી, નિખાલસતા, ટુરમાં, બીઝનેસ, સંબંધ, અતીત, પસાર, લાગ્યું, યોગ્ય, પૂછવું, ગર્ભમાં, આન્યા, શકયો, એહસાસ, છલકતી, લીધો, વાંચી, પત્ર, એકવાર, મૂકયો, પોતાનો, ડ્રાઇવીંગ, મૂંઝારો, અર્થ, અનીશની, કુતુહલ, મોડો, રહેવાના, અણગમતા, ખોલવા, દરવાજાઓ, અતીતના, સાચા, જતા, શમી, જાગ્યો, અવશ્ય, ફફડાત, ફફડાટ, બોલશે, અકબંધ, પરદો, મૌનનો, ભગાવી, ગાડી, બેઠા, કારમાં, સત્ય, એકમાત્ર, પહેરશે, પહેરવાનું, વીંટાતા, ઉકેલાતા, તાણાવાણા, મનના, વીંટાતી, યંત્રવત, શરીર, અનુભવાતો, જુસાગરો, એકમેકમાં, લાગતી, ખોલી, સ્વીકાર, વાતનો, વ્યક્તિત્વ, સરળ, લપ્પન્છપ્પન, એકાકાર, ઓગળતો, અનીશમાં, વળતી, ઘેરી, અપરાધભાવના, અન્યાય, રહેલો, શ્વસતો, બાજુમાં, જીવાયું, કલ્પીને, અનિકેતમાં, શરૂઆતના, હલાવાઇ, ડોકી, નકારમાં, મંજરીથી, માગતી, દિવસોને, ખેલ, નિયતીના, પ્રવેશવું, દુલ્હન, અણધાર્યા, ઉઘાડી, વસ્ત્રોને, અનાવૃત, હિમત, છોડવાની, ગાંઠ, બંધાવી, ગાંઠે, ગણીને, વારંવાર, બધાએ, મિત્રોએ, પિતાએ, માતા, લગાડી, સંસારમાં, સુખી, ચિનગારી, શંકાની, વહેમીલી, જાત, પુરૂષની, ભારે, રોકતી, ઠલવાઇ, જોઇને, સહ્રદયતા, લાવ્યું, ઘેર, નસીબ, રોમાંચ, આટલા, સૂરજની, પહેચાન, લઉં, કલરના, કપડા, દેદીપ્યમાન, ઝગમગ, આંગણે, ઉતરીને, આકાશમાંથી, સીધી, પરી, સૂરજનો, પહેરે, સાડીતું, પહેલાના, અનીશના, ઉઠયા, પડઘાઇ, ઝણઝણાટી, અસ્તિત્વમાં, આખા, પીળા, ધ્રૂજતા, થાકતો, વખાણ, રંગના, અણસાર, ઉભી, જોઇએ, મળવું, એકાંતની, માગતો, આપવા, સ્પેશ, ઓરડાની, ફ્રેશ, મિનિટમાં, લાગશે, પેલી, બને, બ્લુ, પહોંચવાનું, બહું, જલદી, કહું, રસ્તામાં, પતિને, જમાવીને, અડ્ડો, અજાણ્યા, ઊંડા, થરથરી, આખ્ખેઆખ્ખી, પાસેથી, પહોંચવા, નામને, હોઠ, ઉચ્ચાર્યું, અનીશનું, આવ્યા, ઉછળી, મોજા, સુનામીના, બોલ્યો, હળવેથી, વિચિત્ર, કરવાની, પસંદગી, સાડીના, ગોલ્ડન, લાવ્યો, સમયથી, કેટલા, રૂમમાં, બદલીને, પાતાળમાંથી, મિત્ર, કયો, નું, સગા, છેક, અમદાવાદથી, સુરેન્દ્રનગર, ઓળખતા, ફ્રેન્ડ્ને, હોઇશ, જરૂરી, પ્લીઝ, ફ્રેંડ, તાત્કાલિક, બીજું, હોસ્પીટલમાં, આપવો, જવાનું, ચાલ, સ્થાન, ગંભીરતાએ, હતુ, ગાયબ, સ્મિત, પૂરો, ગૂંથાઇ, બાલ્કનીમાં, પ્રોબ્લેમ, નેટવર્કનો, વળગ્યા, કામે, પોતપોતાને, વિખેરાયા, વાગતા, અનિકેતનો, વરી, નોટ, નીડ, ચાર્જમાં, બનાવજો, છોકરીઓએ, ખાણું, દેશી, પ્યોર, કાઠિયાવાડી, પાપડ, છાશ, ઓરા, રોટલા, લેતો, ટિકિટ, પાક્કો, પ્રોગ્રામ, અમારો, સાંજનો, આપણને, ચોઇસ, અટકાવી, ચોઇસનું, છોકરીઓને, જશુંહમણાં, એનાકરતા, લઇએ, તૈયારી, કાલની, જમાના, હોતા, રોવાધોવાના, આજના, ધોવાવાળું, રોવા, એટલેકે, પિકચર, વાળું, ફાઇટીંગ, પિક્ચર, હાસ્યનો, બેયની, કહેવાય, કેટ, કોપી, ત્રણ, મોમ, મીન, ગર્લ, લાઇક, ધેટસ, બાબા, કરવાનું, ફોલો, આગોતરી, રીહર્સલ, લંચ, પ્રી, ડેનું, જમવામાં, તાળીઓના, ફુવારા, હાસ્યના, અમારી, શીખવ્યું, દાદીને, પકડીને, દાદીના, જિયાએ, પાડવા, તાળીઓ, સમજયા, તાન્યા, ચમચા, મમ્મીના, વારો, રદબતલ, હક્કદાવા, ચાલવાનું, કોઇનું, આમાં, આંગળી, જિયાને, જિયાની, પરીઓની, મજાકનો, જમાવવો, છેલ્લે, જડે, જોટો, જમાવવામાં, આરતી, વધૂ, પુત્રથી, જુઓ, ચીડવવામાં, બહેનને, નંબરી, નંબર, ઉચ્ચારતી, શબ્દ, ઉચ્ચાર્યો, શન્દ, આઘરમાં, મમ્મીજી, આરવ, મમ્મીજીને, ચાલીશ, ટહુકો, આરતીએ, કહેશું, કહીશું, પોઇન્ટથી, ઘટાડી, બિચારી, પડવાની, તકલીફ, સાચી, કૃત્રિમ, બગાડતા, મોં, વીતાવી, તેટલા, કરવી, જાહેરાત, સાઠ, મારીને, શકતી, કહી, ઓછા, ઉમરમાં, ઉધામા, જન્મદિવસના, ઉંમરે, માન્યા, આદરી, તૈયારીઓ, જોરદાર, ષષ્ઠિપૂર્તિની, માની, છોકરાઓએ, પહોંચ્યા, જમાઇ, રચાયો, માહોલ, ઉત્સવનો, આશ્વર્ય, સ્વભાવ, પહેલેથી, ગુસ્સાવાળો, મોંઘવારીએ, નરેશના, ગુસ્સાએ, સંજોગોનો, ટૂંકી, આવક, નાના, બીમાર, જણાના, પેટની, ઠારવી, અઘરી, ગુસ્સાનો, ભોગ, બનતી, અથવા, દીકરીથી, કશુંક, તૂટી, ઉપડી, સંતાનો, સ્નેહ, પસ્તાવાનો, પાર, તેનાથી, પુત્રીના, હાથમાંથી, મળતું, છટકયો, ઉંચો, દ્રશ્ય, હોટેલમાં, પીરસતો, જમ્યા, ઓર્ડર, તેમની, જેવડી, કશોક, ગુસ્સામાં, આપતા, તૂટયો, નરેશને, માત્ર, વેઇટર, જેને, સખત, હિદાયત, વર્તન, તાલીમ, પાપી, પેટનો, નોકરીનો, ગ્રાહકની, કરવો, મતલબ, નોકરીથી, ધોવા, સત્યથી, પરિચિત, નોકરી, પોષાય, ગુસ્સાને, ગળી, મીઠાશ, ઘોળી, કશો, લાગ્યો, જયુસથી, ખરડાયું, પ્લેટો, ખરાબ, ગયેલ, પાથર્યું, ઢોળાયેલ, જયુસવાળું, પોતું, માર્યું, ચોખ્ખુંચણાક, સારો, લાવી, બેબીને, દ્ર્શ્ય, વીજળીની, ઝબકી, ઉઠયો, પારકી, પ્રેમથી, જરાક, અમથી, થતાં, મારવાથી, ભરપાઇ, થવાનું, છોકરા, સરખા, નાનાના, મોટાના, ભયભીત, માર, નરેશે, વહાલ, આંખોમાં, અંજાયું, બદલાવ, કારણની, કોઇને, વહાલનું, ઝરણું, નીકળ્યું, પર્ંતુ, પત્નીને, ચોક્કસ, પુત્રી, વહાલથી, પિતાને, નરેશની, કુટુંબ, એકી, કારણ, ઉઠયું, દીવાલોએ, તેમાં, સાથ, પૂરાવી, replies, રહેલી, ધૂંધળી, ખિલખિલ, બાળકીએ, ચમકીને, આશાભરી, પાછળથી, નાજુક, ખભ્ભા, મૂકાયો, શૂન્ય, નજરે, તાકતો, એકદમ, પાછા, ફરેલા, પંખીઓએ, કલરવના, દીવા, પેટાવ્યા, સૂરજદાદા, આખરી, કિરણ, સંકેલી, ચૂકયા, અંધકાર, પગે, મનગમતા, દ્રશ્યોમાં, ખોવાઈને, આંખોના, તળાવ, પહોંચ્યો, અહી, અંગૂઠો, બતાવીને, બાંકડો, વાળો, ચાલતી, સ્પીડથી, જરાયે, આળસ, ફટાફટ, બૂટ, પહેર્યા, ગોરંભાયેલું, ચોખ્ખું, ચણાક, સમસ્યાનો, ઉકેલ, હાથવેંતમાં, સૂઝેલ, મહાન, વિચારથી, ખુશખુશાલ, ભાવતું, ખાશે, ટામેટા, આમળાનો, ફ્રૂટ, દૂધી, તીખું, તળેલું, ઉઠશે, ઘડીથી, ખીલી, જીવે, વરસાદનો, છાંટો, કાળમીંઢ, ખડકને, તોડીને, લીલુછમ, તરણું, કોળી, ઊઠયું, શોધ, સોળે, કળાએ, મહોરી, વીજળીના, ચમકારે, મોતી, પરોવાઈ, જીવવું, ગમ્યું, ફાવ્યું, ગાંઠિયા, ચેવડાના, ફાકા, લેવાની, ધ્યાન, ચૂકવીને, ડબ્બામાથી, મરજી, આચરકૂચર, ખાઇ, બેજવાબદાર, નિયમો, નવેસરથી, ગોઠવાય, પરેજી, વજન, એકાદ, કિલો, વધે, ફાંદ, થયેલી, ઊંચી, નીચી, બધુ, ચાલવું, સૂવું, ખાવું, બાજુના, સૂચનાઓ, બોલાવશે, બદલતી, બદલવાનો, ઘડિયાળમાં, ડંકા, ફેંકીને, ધબ્બ, દઈને, સોફા, ગજવતી, બિલ્લી, પડેલી, ભાગે, ઠપકારી, પિત્તો, છટક્યો, બિલાડીએ, વ્રત, ગાંડપણ, ઉપડયું, દીવાલે, દેખાણી, આંટો, આપવાનો, માસી, સગી, કાકી, આંખમાં, ચમક, માનીતી, ધસી, અધખુલ્લા, બારણાંમાંથી, હેવાયી, સૂઝતું, પાડે, રમવાની, આવે, ખીજાઈને, રમકડાનો, નબળી, ટીવી, જુએ, મોબાઇલમાં, ગેઇમ, રમે, સંભળાયાં, રમકડાંથી, ખાસ્સી, રમ્યા, ટીવીનું, રિમોટ, મોબાઈલ, ધરાર, જતું, હોંશથી, લીધેલું, મોંઘું, દાટ, બગડે, કાચ, લીસોટા, ડોસીથી, કેમે, ખમાય, દીઠું, ગમતું, ખીજાવાની, પરનું, નાખ્યું, બપોરે, સુગંધ, કોઈનું, જિદ્દી, દીકરીએ, ખૂબ, આગ્રહ, વિદાય, વિદેશમાં, દીકરા, ચૂઈ, આંખોને, બહાદુર, ડબ્બામાંથી, હાઉકલી, ચણાદાળને, ગળા, ઉતાર્યા, ગરમાગરમ, ભાખરીને, બિન્દાસપણે, વાસી, બ્રેડના, ટુકડા, પોચી, ટોકી, ટેસડો, લાવીને, ગોઠવાયો, આવ્યે, બ્રેડની, સ્લાઈસ, દોથો, ભરી, ભરીને, માખણ, લગાવ્યું, બ્રેડનું, અમૂલ, માખણનું, દેખાયું, ફ્રીઝ, બનાવી, બિંદુ, અટકી, રહીને, દિમાગમાં, બાજની, ચકરાવા, નીકળવાનું, કોણે, લાગની, જીવ, બાળે, ચામાં, નાખશે, સમજે, ડોસામાં, કયું, ઝનૂન, ઉભરાઇ, આફૂડી, દોડતી, જલસા, તમાશો, જોવો, ખીજવાઈને, પારખી, વરતે, સાવધાનની, તાડૂકી, ઉઠતી, બંદા, ગંગાજળને, દાળનો, એકાદો, દાણો, મૂકવાનો, લીંબુ, મસાલાથી, ભરપૂર, ચપટીક, ભભરાવવાની, સરસ, બૂલ, જોઈએ, મરુ, બોડી, ફૂલ, દાળની, ખરેખર, એકમેકને, દેતા, પડતા, મલાવી, મલાવીને, ભૂતકાળમાં, બાલસખી, ખાતો, માનતો, મામૂલી, જોખે, ખાવા, ખાય, જયારે, બાપે, વેર, અંત, વહાલી, અપરાધીની, ભાષણ, એલચી, ચાવી, ડુંગળીની, ગંધ, ચણા, ફાકયા, આવતાની, લૂછીને, ડાહ્યો, ડમરો, બૂકડા, ચોકઠાવાળા, ઓરતો, સિસકારા, બનાવડાવે, દેખાતી, રાજાપાઠમા, ફરતા, દાળવાળા, ભૈયાને, બોલાવે, હલવાનું, હાલતી, ખળભળાટ, મચી, ફરતે, પાતળું, ઝાકળ, છવાયું, સૂતો


Text of the page (random words):
ી બંને એવા તો ખડખડાટ હસી પડશે એવા હસી પડશે કે ચાર આંખોના તળાવ છલક છલક મનગમતા દ્રશ્યોમાં ખોવાઈને ડોસો ન જાણે કયાં સુધી ચાલતો રહ્યો આખરે પગે જવાબ દઈ દીધો હવે ડોસો એક બાંકડા પર બેસી પડયો ભીની આંખો આસમાનને તાકી રહી ન ઉજાસ ન અંધકાર સૂરજદાદા પોતાનું આખરી કિરણ સંકેલી ચૂકયા હતા માળામાં પાછા ફરેલા પંખીઓએ ઝાડવે ઝાડવે કલરવના દીવા પેટાવ્યા હતા ડોસો મૌન એકદમ મૌન ન જાણે કયાં સુધી તે શૂન્ય નજરે આસમાનને તાકતો બેસી રહ્યો ત્યાં અચાનક પાછળથી કોઈ એક નાજુક હાથ ડોસાના ખભ્ભા પર મૂકાયો ડોસાએ ચમકીને આશાભરી આંખે પાછળ જોયું ખિલખિલ હસતી એક બાળકીએ ડોસા સામે હાથ ધર્યો અને ડોસાની ધૂંધળી આંખો એ નાનકડા હાથમાં રહેલી ચણાની દાળને તાકી રહી share this share on x opens in new window x વધુ share on facebook opens in new window facebook like loading posted in ચાલો માણીએ વાર્તા 3 replies આશ્ર્વર્ય posted on 17 06 2025 by nilam doshi જવાબ આપો આશ્વર્ય નરેશનો સ્વભાવ આમ તો પહેલેથી જ ગુસ્સાવાળો હતો જેમ મોંઘવારીએ માઝા મૂકી હતી તેમ હમણાં નરેશના ગુસ્સાએ પણ જાણે માઝા મૂકી હતી જોકે આમ તો એમાં એના દોષ કરતાં સંજોગોનો દોષ કદાચ વધારે કાઢી શકાય તેમ હતો ટૂંકી આવક ઘરમાં નાના બે બાળકો બીમાર મા પાંચ પાંચ જણાના પેટની આગ ઠારવી કયારેક અઘરી થઇ પડતી હતી અને ત્યારે ગુસ્સાનો ભોગ બનતી હતી પત્ની અથવા બાળકો એમાં પણ કયારેક નાની દીકરીથી કશુંક ઢોળાઇ જાય કે તૂટી જાય ત્યારે તેનો હાથ અચૂક ઉપડી જ જાય જોકે સંતાનો માટે તેને સ્નેહ નહોતો એવું નહોતું માર્યા પછી તેના પસ્તાવાનો પાર નહોતો રહેતો પરંતુ થોડું યે નુકશાન થાય તે તેનાથી સહન નહોતું થતું આજે પણ એવું જ થયું દૂધ પીતાં પીતાં નાની પુત્રીના હાથમાંથી ગ્લાસ પડી ગયો અને બધું દૂધ ઢોળાઇ ગયું એક તો માંડ માંડ દૂધ મળતું હતું એમાં આમ ઢોળાઇ જાય એ કેમ ચાલે નરેશનો મિજાજ છટકયો તેનો હાથ પુત્રીને મારવા ઉંચો થયો ત્યાં ત્યાં તેની નજર સમક્ષ ઉભરી આવ્યું ગઇ કાલનું એક દ્રશ્ય ગઇ કાલે હોટેલમાં રોજની જેમ પોતે પીરસતો હતો જમ્યા પછી કોઇએ જયુસનો ઓર્ડર આપ્યો હતો તેણે જયુસનો ગ્લાસ બધાને ધર્યો તેમની સાથે એક નાની છોકરી પણ હતી બરાબર પોતાની દીકરીની જેવડી જ તે છોકરીને તેની મમ્મી સાથે કશોક વાંધો આવ્યો હતો તેથી ગુસ્સામાં હતી જયુસનો ગ્લાસ તેના હાથમાં આપતા જ તેણે ઘા કર્યો ગ્લાસ પણ તૂટયો અને જયુસ ટેબલ પર ઢોળાઇ ગયો નરેશને મનમાં તો એવો તો ગુસ્સો આવ્યો પરંતુ અહીં કંઇ તે પોતાના ઘરમાં નહોતો કે અહીં તે એક પિતા નહોતો તે હતો માત્ર એક વેઇટર જેને સખત હિદાયત આપવામાં આવી હતી કે ગ્રાહકો સાથે કઇ રીતે વર્તન કરવું અને કશું પણ થાય તો ગ્રાહકો પર ગુસ્સો કરવાનો નહીં એની તાલીમ આપવામાં આવી હતી આજે મનમાં ગુસ્સો તો આવ્યો પરંતુ પાપી પેટનો નોકરીનો સવાલ હતો ગ્રાહકની સામે ગુસ્સો કરવો મતલબ નોકરીથી હાથ ધોવા એ સત્યથી તે પરિચિત હતો જ અને નોકરી જાય એ તો કોઇ રીતે પોષાય તેમ કયાં હતું ગુસ્સાને ગળી જઇ અવાજમાં મીઠાશ ઘોળી તેણે ધીમેથી કહ્યું કશો વાંધો નહીં અને હસીને ચૂપચાપ ટેબલ સાફ કરવા લાગ્યો આખું ટેબલ જયુસથી ખરડાયું હતું બધી પ્લેટો ઉઠાવી ખરાબ થઇ ગયેલ ટેબલકલોથ બદલાવી નવું ટેબલકલોથ પાથર્યું નીચે ઢોળાયેલ જયુસવાળું સાફ કર્યું પોતું માર્યું બધું ચોખ્ખુંચણાક કરવામાં સારો એવો સમય ગયો પછી જયુસનો બીજો ગ્લાસ લાવી હસીને બેબીને આપ્યો અચાનક આ ક્ષણે તેના મનમાં ગઇ કાલનું એ દ્ર્શ્ય નજર સમક્ષ તરવરી રહ્યું મનમાં વીજળીની જેમ વિચાર ઝબકી ઉઠયો પારકી છોકરીને તે કેવા પ્રેમથી અને પોતાની દીકરીની જરાક અમથી ભૂલ થતાં નુકશાન થયું તો ભલે થયું મારવાથી કંઇ એ નુકશાન થોડું ભરપાઇ થવાનું હતું છોકરા તો બધાના સરખા નાનાના હોય કે મોટાના તેની નજર પોતાની દીકરી સામે ગઇ દીકરી ભયભીત બનીને પિતા સામે જોઇ રહી હતી હમણાં પોતાને માર પડશે જ એની તેને જાણ હતી ત્યાં મારવા માટે ઉગામેલ હાથ ધીમે ધીમે નીચો થયો નરેશે હસીને પુત્રીને તેડી લીધી અને વહાલ કરી રહ્યો દીકરીની આંખોમાં પરમ આશ્ર્વર્ય અંજાયું હતું અને પત્ની પણ તેની સામે તાકી રહી હતી આ બદલાવ કારણની તો કોઇને ખબર પડી શકી નહીં મારવા માટે ઉગામેલ હાથ અચાનક આમ નીચો કેમ થઇ ગયો અને વહાલનું ઝરણું કેમ ફૂટી નીકળ્યું એ તો ન સમજાયું પર્ંતુ જે કંઇ થયું તે સારું જ થયું હતું એટલું પત્નીને ચોક્કસ સમજાયું પુત્રી વહાલથી પિતાને વળગી રહી નરેશની આંખ ન જાણે કેમ થોડી ભીની બની રહી અને બે ચાર ક્ષણ પછી અચાનક આખું કુટુંબ એકી સાથે કોઇ કારણ સિવાય ખડખડાટ હસી ઉઠયું ઘરની દીવાલોએ પણ જાણે તેમાં સાથ પૂરાવી રહી share this share on x opens in new window x વધુ share on facebook opens in new window facebook like loading posted in અન્ય leave a reply યલો સાડી posted on 24 05 2024 by nilam doshi જવાબ આપો યલો સાડી ઘરમાં જાણે ઉત્સવનો માહોલ રચાયો હતો દીકરો વહુ તો સાથે જ હતા દીકરી જમાઇ પણ આવી પહોંચ્યા હતા આવતી કાલે મમ્મીનો સાઠમો જન્મદિવસ હતો છોકરાઓએ માની ષષ્ઠિપૂર્તિની જોરદાર તૈયારીઓ આદરી હતી મંજરીની લાખ ના છતાં પતિ કે બાળકો કોઇ માન્યા નહોતા હવે આ ઉંમરે જન્મદિવસના ઉધામા શા મંજરીએ તો હસીને કહ્યું હતું બેટા આજ સુધી મારી ઉમરમાં બે ચાર વરસો ઓછા કરીને કહી શકતી હવે મારે જખ મારીને કહેવું પડશે કે હા ભાઇ હવે સાઠ વરસની ડોસી થઇ ગઇ છું તમારે એની જ જાહેરાત કરવી છે ને કે મારી મા ગમે તેટલા વરસો કહે પણ એ પૂરા છ દાયકા વીતાવી ચૂકી છે મંજરીએ મોં બગાડતા કૃત્રિમ ગુસ્સો કર્યો અને બધા ખડખડાટ હસી પડયા હતા યેસ અંશુ મમ્મીની આ વાત સાવ સાચી છે હવે એને આ તકલીફ પડવાની આપણે એનો તો વિચાર જ ન કર્યો હવે એ બિચારી બે ચાર વરસ ઘટાડી નહીં શકે આપણે આ પોઇન્ટથી તો વિચાર જ ન કર્યો ઓકે પપ્પા તો આપણે ફકત મમ્મીનો જન્મદિવસ છે એટલું જ કહીશું સાઠમો છે એ કહેશું જ નહી પૂત્રવધૂ આરતીએ ટહુકો કર્યો યેસ આમ પણ મારી મમ્મી તો આ ઉમરે યે ચાલીશ જેવી જ લાગે છે દીકરી કેમ પાછળ રહી જાય એ ય તાની આ ઉમરે એટલે એમ કહીને તેં મારા મમ્મીજીને સંભળાવી તો દીધું જ ને આરવ તારા મમ્મીજી પણ મારી તો મમ્મી મારી એકલીની તાની સોરી પહેલા મારી મમ્મી હોં પહેલા હું આઘરમાં આવ્યો હતો અને પહેલી વાર મેં મમ્મી શન્દ ઉચ્ચાર્યો હતો માટે મારી એકલીની એવો શબ્દ તો ઉચ્ચારતી જ નહીં તારો નંબર તો હમેશા બીજો જ તું બે નંબરી અંશુ બહેનને ચીડવવામાં પાછળ પડે તેમ નહોતો તમે બંને રહેવા દો જુઓ હું આ ઘરની પૂત્રવધૂ અર્થાત પુત્રથી વધારે એવી વધૂ એટલે સૌથી પહેલો હક્ક મારો આરતી હક્ક જમાવવામાં આમ પણ તારો જોટો જડે એમ નથી આ ઘરમાં સૌથી છેલ્લે આવીને પહેલો હક્ક જમાવવો છે ખાસ્સીવાર હસી મજાકનો આ દોર ચાલુ રહ્યો ત્યાં નાનકડી જિયા અને જિનલ આવી અને મંજરીને વળગી પડી મંજરીએ હસી પડી તમારા બધાની આ વાત ખોટી છે હું તો સૌથી પહેલા મારી આ પરીઓની જિનલ અને જિયાની કહેતા મંજરીએ જિયાને તેડી લીધી અને જિનલની આંગળી પકડી પૂરું હવે આમાં કોઇનું ચાલવાનું નહી બધાના હક્કદાવા રદબતલ ને મારો તો વારો જ ન આવ્યો અનિકેતે પત્ની સામે જોતા કહ્યું પપ્પા તમે તો મમ્મીના ચમચા છો હવે અંશુ અને તાન્યા ભાઇ બહેન એક થઇ ગયા બધા ખડખડાટ હસી પડયા જિનલ અને જિયા કશું સમજયા સિવાય તાળીઓ પાડવા લાગી દાદી તમે પણ આમ કલેપ કલેપ કરો જિયાએ દાદીના બે હાથ પકડીને દાદીને શીખવ્યું બધા અમારી જેમ કલેપ કરો અને હાસ્યના ફુવારા વચ્ચે બધાની તાળીઓના ટહુકા ભળી રહ્યા આજે જમવામાં મમ્મીની પસંદગીનું મેનુ છે પણ મારો બર્થ ડે તો હજુ કાલે છે આજે તમને બધાને ભાવે એવું બનાવો મમ્મી આજે બર્થ ડેનું પ્રી લંચ છે રીહર્સલ આગોતરી ઉજવણી જે કહે તે અને આ બે દિવસ તારે અમને ફોલો કરવાનું છે ઓકે ઓકે બાબા ઓકે ખુશ ધેટસ લાઇક અ ગુડ ગર્લ આઇ મીન માય ગુડ મોમ નો પાપા માય ગુડ દાદી પાંચ વરસની જિનલ બોલી ઉઠી અને ત્રણ વરસની જિયા તો જિનલની પૂરી કોપી કેટ માય ગુડ દાદી નો તારી ગુડ નાની એમ કહેવાય ઓકે ઓકે આપણા બેયની નાની હાસ્યનો દોર ચાલુ રહ્યો પપ્પા તમે આજે મમ્મીને પિક્ચર જોવા લ ઇ જાવ કાલે તો એવો સમય નહીં મળે અને હા તમારી પસંદગીનું ફાઇટીંગ વાળું પિકચર નહીં હોં મમ્મીને ગમે એવું કલાસીક મુવી એટલેકે રોવા ધોવાવાળું એમ જ ને નો પપ્પા આજના કલાસીક મુવી કંઇ રોવાધોવાના નથી હોતા એ જમાના ગયા એમ કરો પપ્પા તમે બંને મુવી જોઇ આવો ત્યાં અમે કાલની બધી તૈયારી પૂરી કરી લઇએ ના મારે મુવી જોવા નથી જવું એનાકરતા હું ને પપ્પા જિયા અને જિનલને લઇને સાંજે સરકસ જોવા જશુંહમણાં સરકસ આવ્યું છે ને છોકરીઓને મજા આવશે પણ મમ્મા આજે તમારી ચોઇસનું મંજરીએ દીકરીને વચ્ચે જ અટકાવી મારી પહેલી ચોઇસ તો મારી આ દીકરીઓ છે તેની તમને ખબર છે ને તાની હવે આ વાતમાં તારી મમ્મી નહીં માને એની આપણને બધાને ખબર છે મને પણ એ ગમશે તો સાંજનો અમારો પ્રોગ્રામ પાક્કો ઓકે પપ્પા હું હમણાં બહાર જવાનો છું ત્યારે ટિકિટ લેતો આવીશ ઓકે અને આજે મમ્મીની પસંદગીનું મેનુ છે અર્થાત ખીચડી કઢી રોટલા ઓરા છાશ પાપડ અને સલાડ પૂરું કાઠિયાવાડી મેનુ બરાબર યેસ આજે પ્યોર દેશી ખાણું સાથે તમને અને આ છોકરીઓએ ભાવે એવું પણ કંઇક બનાવજો હોં એ બધું અમારા ચાર્જમાં છે યુ નીડ નોટ વરી મમ્મા ત્યાં અનિકેતનો ફોન વાગતા બધા વિખેરાયા અને પોતપોતાને કામે વળગ્યા ઘરમાં ઘણીવાર નેટવર્કનો પ્રોબ્લેમ આવતો તેથી અનિકેત બાલ્કનીમાં ગયો મંજરી જિયા જિનલને વાર્તા કરવામાં ગૂંથાઇ હતી ફોન પૂરો કરી અનિકેત ઘરમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સ્મિત ગાયબ હતુ તેની જગ્યાએ ગંભીરતાએ સ્થાન લીધું હતું મંજરી ચાલ આપણે બહાર જવાનું છે બહાર અત્યારે કયાં અનિકેત બે પાંચ ક્ષણ પત્ની સામે જોઇ રહ્યો જવાબ આપવો પડે એમ હતો મારા એક મિત્રને અકસ્માત થયો છે હોસ્પીટલમાં છે તેની પાસે બીજું કોઇ નથી તાત્કાલિક જવું પડે એમ છે કયા ફ્રેંડ અને તો તમે એકલા જઇ આવો મારું શું કામ છે મંજરી પ્લીઝ કોઇ સવાલ કર્યા સિવાય મારી સાથે નહીં આવી શકે જરૂરી હોય તો જ કહેતો હોઇશ ને ત્યાં દીકરો દીકરી બધા આવી ગયા પપ્પા તમે એકલા જ જઇ આવો મમ્મી ત્યાં આવીને શું કરશે મમ્મી તમારા ફ્રેન્ડ્ને કયાં ઓળખે છે અને પપ્પા કયા મિત્રને કઇ જગ્યાએ અકસ્માત થયો છે એ મિત્રને તમે કોઇ નથી ઓળખતા અમેરિકા રહે છે બે દિવસ પહેલા જ અહીં આવ્યો હતો આજે સુરેન્દ્રનગર પાસે એને ગંભીર અકસ્માત થયો છે ઓહ એટલે તમારે અમદાવાદથી ત્યાં છેક જવું પડશે તેના બીજા કોઇ સગા અહીં નથી ન જાવ તો ચાલે એમ નથી ના જવું પડે એમ છે પણ મમ્મી નું શું કામ છે કામ છે મમ્મી પણ મારી સાથે આવશે હવે વધારે સવાલ જવાબ કર્યા સિવાય નીકળીએ મોડું થાય છે મંજરી સામે જોતા અનિકેતે કહ્યું મંજરીને થયું ગયા સિવાય ચાલશે નહીં આ વળી કયો મિત્ર પાતાળમાંથી ફૂટી નીકળ્યો ઓકે હું કપડાં બદલીને આવું છું કહેતા મંજરી તેના રૂમમાં ગઇ તેની પાછળ અનિકેત પણ ગયો મંજરી આજે આ ગોલ્ડન યલો કલરની સાડી પહેર ને કેટલા સમયથી હું લાવ્યો છું પણ તેં કદી હાથ નથી અડાડયો યલો અત્યારે કંઇ સાડીના કલરની પસંદગી કરવાની છે વાત શું છે અનિકેત મને કંઇક વિચિત્ર લાગે છે બધું અનિકેત મંજરીની સામે જોઇ રહ્યો પછી હળવેથી બોલ્યો અનીશને અકસ્માત થયો છે અનીશ મંજરીની ભીતર જાણે સુનામીના મોજા ઉછળી આવ્યા અનિકેતના મોઢામાં અનીશનું નામ જે નામ પોતે કદી ઉચ્ચાર્યું નથી હોઠ સુધી જે નામને કદી પહોંચવા નથી દીધું એ નામ અનિકેત પાસેથી મંજરી આખ્ખેઆખ્ખી થરથરી ઉઠી અત્યારે આ ક્ષણે જે અનીશ તેની ભીતરના કોઇ ઊંડા અજાણ્યા ખૂણામાં વરસોથી અડ્ડો જમાવીને ચૂપચાપ બેઠો છે એ આજે કેવી રીતે બહાર આવ્યો અને તે પણ પતિને હાથે અર્થાત મંજરીએ અનિકેતની સામે જોયું મંજરી અત્યારે બધી વાત કરવાનો સમય નથી રસ્તામાં કહું છું તું અત્યારે જલદી કર બહું મોડું થઇ જાય એ પહેલા આપણે પહોંચવાનું છે મંજરીએ એક બ્લુ રંગની સાડી કાઢી મંજરી બને તો પેલી યલો કલરની જ પહેર ને અનીશને સારું લાગશે તું કપડાં બદલાવી લે ત્યાં હું પણ બે મિનિટમાં ફ્રેશ થઇને આવું પછી નીકળીએ કહેતો અનિકેત ઓરડાની બહાર નીકળી ગયો કદાચ મંજરીને સ્પેશ આપવા માગતો હતો નાનકડા એકાંતની જરૂર હશે મંજરીને એ મળવું જ જોઇએ તેને હાથમાં પીળી સાડી લઇને મંજરી સ્તબ્ધ બની ઉભી રહી અનિકેતને બધી ખબર છે કયારથી અને આજ સુધી પોતાને કોઇ અણસાર સુધ્ધાં નથી આવવા દીધો સોનેરી પીળો અનીશનો સૌથી પ્રિય રંગ એ રંગના વખાણ કરતા એ કદી થાકતો નહી મંજરીએ ધ્રૂજતા હાથે સોનેરી પીળા રંગની સાડી કાઢી પહેરતા પહેરતા આખા અસ્તિત્વમાં જાણે એક ઝણઝણાટી ફરી વળી ને કાનમાં પડઘાઇ ઉઠયા અનીશના વરસો પહેલાના શબ્દો મંજરી સોનેરી પીળી સાડીતું પહેરે છે ત્યારે મને હમેશા એમ જ લાગે કે સૂરજનો રંગ લઇને જાણે કોઇ પરી સીધી આકાશમાંથી ઉતરીને મારે આંગણે આવી છે ઝગમગ સૂર્યના કિરણો જેવી દેદીપ્યમાન બની રહે છે તું મારું ચાલે ને તો હું તારા દરેક કપડા આ એક જ કલરના લઉં સોનેરી પીળો રંગ એ તારી પહેચાન બની રહે સૂરજની જેમ વરસો પછી આજે મંજરીએ એ રંગની સાડી હાથમાં લીધી હતી આટલા વરસો બાદ પણ રૂંવે રૂંવે એક રોમાંચ ફૂટી નીકળ્યો નસીબ તેને અનીશને બદલે અનિકેતને ઘેર લાવ્યું હતું અનિકેતની સહ્રદયતા જોઇને ઘણીવાર મન થતું કે અનીશને પોતાના પહેલા પ્રેમની બધી વાત કહીને ખાલી થ ઇ જાઉં ઠલવાઇ જાઉં પણ બધાની સલાહ તેને રોકતી રહી મંજરી એવી ભૂલ ન કરતી કયારેક એ ભારે પડી જાય પુરૂષની જાત રહી વહેમીલી કઇ પળે શંકાની કોઇ નાની શી ચિનગારી તારા સુખી સંસારમાં આગ લગાડી દે માતા પિતાએ મિત્રોએ બધાએ એ સલાહ વારંવાર આપી હતી ગણીને ગાંઠે બંધાવી હતી અને આજ સુધી કયારેય પોતે એ ગાંઠ છોડવાની હિમત કરી શકી નહીં અને આજે અચાનક સાવ અચાનક એ અનાવૃત થઇ ગઇ હતી પૂરા ચાર દાયકા પછી સાવ અચાનક કોઇએ તેના ભીતરના વસ્ત્રોને ખેંચીને જાણે તેને ઉઘાડી કરી દીધી હતી કઇ પળે કેવી રીતે સાવ અણધાર્યા તેને અનિકેતની દુલ્હન બનીને આ ઘરમાં પ્રવેશવું પડયું હતું બધા નિયતીના ખેલ એ દિવસોને યાદ કરવા ન માગતી હોય એમ મંજરીથી જોશથી નકારમાં ડોકી હલાવાઇ ગઇ શરૂઆતના વરસોમાં અનિકેતમાં અનીશને કલ્પીને જ જીવાયું હતું બાજુમાં અનિકેત હોય અને ભીતરમાં અનીશ શ્વસતો રહેલો કદીક પોતે અનિકેતને અન્યાય કરે છે એવી અપરાધભાવના પણ ઘેરી વળતી પણ કોઇ ઉપાય નહોતો વરસો બાદ ધીમે ધીમે અનિકેત જાણે અનીશમાં ઓગળતો ગયો અનીશ અને અનિકેત જાણે એકાકાર બની ગયા હતા તેને માટે અનિકેતે કદી કોઇ લપ્પન્છપ્પન કરી નથી સાવ સરળ વ્યક્તિત્વ બધી વાતનો સ્વીકાર અને છતાં પોતાનું ભીતર ન જ ખોલી શકી અને પછી તો એવી જરૂર પણ નહોતી લાગતી હવે બંને એકમેકમાં ભળી ગયા બાદ કોઇ જુસાગરો અનુભવાતો જ કયાં હતો સાડી શરીર પર યંત્રવત વીંટાતી હતી મનના તાણાવાણા ઉકેલાતા હતા કે વીંટાતા હતા એ સમજાતું નહોતું બસ અનિકેતે આ સાડી પહેરવાનું કહ્યું હતું અને એ પહેરશે અનિકેત જે કહેશે એ કરશે એ જ એકમાત્ર સત્ય થોડીવારે બંને કારમાં બેઠા અનિકેતે ગાડી ભગાવી હજુ સુધી મૌનનો પરદો અકબંધ હતો અનિકેત શું કહેશે શું બોલશે એવો વિચાર આવતો હતો પણ કોઇ ફફડાટ નહોતો બે પાંચ ક્ષણ ફફડાત અવશ્ય જાગ્યો હતો પણ એને શમી જતા વાર નહોતી લાગી અનિકેત જે પૂછશે એના સાચા જવાબ જ આપશે વરસો પછી એક અતીતના દરવાજાઓ ખોલવા અણગમતા જ બની રહેવાના પણ એ સિવાય કોઇ ઉપાય પણ નહોતો વહેલો મોડો અનિકેત એક વાર કુતુહલ ખાતર પણ પૂછશે તો ખરો જ ને અને અનિકેતને જાણ છે અનીશની એના પ્રિય રંગની એનો અર્થ શું એ અનીશને ઓળખે છે કયારથી કેવી રીતે મનમાં થોડો મૂંઝારો તો થતો જ હતો અનિકેતે ડ્રાઇવીંગ કરતા કરતા તેના હાથ પર ધીમેથી પોતાનો હાથ મૂકયો મંજરી સોરી એકવાર મારા હાથમાં અનીશનો પત્ર આવી ગયેલો ને મેં વાંચી લીધો હતો એમાં છલકતી તારી પીડાનો એહસાસ કરી શકયો હતો પણ ત્યારે આન્યા તારા ગર્ભમાં હતી એટલે કશું કહેવું પૂછવું યોગ્ય ન લાગ્યું અને એમ જ સમય પસાર થતો રહ્યો તારા અતીત સાથે મારે કોઇ સંબંધ ન હોય એક દિવસ બીઝનેસ ટુરમાં હું ને અનીશ મળી ગયા હતા તેની નિખાલસતા મને સ્પર્શી ગઇ હતી અને થોડા સમયમાં અમે ખાસ મિત્રો બની ગયા હતા અનીશ ધરાઇને તારી વાતો કરતો હું થાકયા સિવાય સાંભળતો રહેતો એક દિવસ અનીશે એની ભૂતપૂર્વ પ્રિયતમાનો ફોટો મને બતાવ્યો અને મેં તેને કદી જણાવા ન દીધું કે એની મંજરી મારી પત્ની અને મારા બે બાળકોની મા બની ચૂકી છે બસ એ તેનો પ્રેમ પીડા ઠાલવતો રહ્યો નિર્દોષ ભાવે એણે તારે માટે થઇને લગ્ન નહોતા કર્યા થોડા વરસ અમેરિકા ચાલ્યો ગયો હતો તમારા લગ્ન શા માટે ન થયા હું એમાં કેવી રીતે પ્રવેશી ગયો એ ત્યારે સમજાયું અને આજે આ અકસ્માત બસ મંજરી તારી પીડાનો મને અંદાજ છે પણ મંજરીની આંખો વહેતી રહી અનિકેતના હાથનો હૂંફાળો સ્પર્શની શાતા તેના અસ્તિત્વને વીંટળાઇ વળી અને કાર ફુલ સ્પીડમાં હોસ્પીટલ તરફ દોડી રહી share this share on x opens in new window x વધુ share on facebook opens in new window facebook like loading posted in ચાલો માણીએ વાર્તા leave a reply posted on 12 12 2020 by nilam doshi જવાબ આપો ચીસ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત બેટા હવે કેમ છે મારા લાલાને હજુ તાવ કેમ નથી ઊતરતો લાડકા પૌત્રની તબિયતની ચિંતા દાદાના અવાજમાં ઊભરી રહી પપ્પા ખબર નહીં ડોકટરને પણ સમજાતું નથી કે બધી દવા બરાબર અપાય છે છતાં અને હા પપ્પા દવા પણ આપણી કંપનીની જ અપાય છે હેં આપણી કંપનીની અને દુલેરાયની ચીસ ગળામાં જ અટવાઈ રહી share this share on x opens in new window x વધુ share on facebook opens in new window facebook like loading posted in અન્ય leave a reply બલિદાન posted on 09 06 2020 by nilam doshi 1 બલિદાન બહેન તમારા જોડિયા બાળકોમાં એક દીકરી અને એક દીકરો છે પણ કમનસીબે અમે બેમાંથી એકને જ બચાવી શકીએ તેમ છે દીકરાને જ બચાવીએ ને ડોકટરે ફોરમાલિટી ખાતર પૂછયું જવાબની તેમને જાણ હતી જ સરિતા ની નજર સામે સાસુ અને પતિની લાલઘૂમ આંખો તરવરી રહી પણ બીજી ક્ષણે તે બોલી ઉઠી ડોકટર જો એવું જ હોય તો દીકરીને જ બચાવશો સદીઓથી દીકરીઓ બલિદાન દેતી આવી છે આજે એક દીકરો બલિદાન આપશે ડોકટરની વિસ્ફારિત આંખો સરિતાને તાકી રહી share this share on x opens in new window x વધુ share on facebook opens in new window facebook like loading posted in માઇક્રો ફિક્ષન વાર્તાઓ સ્વરચિત કૃતિઓ 1 reply હેપી એનીવર્સરી posted on 08 01 2020 by nilam doshi જવાબ આપો દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત મારી માઈક્રોફીકશન વાર્તા હેપી એનીવર્સરી પોતાની વીસમી એનીવર્સરી પર લગ્ન સમયનો ફોટો ફેસબુક પર પોસ્ટ કરીને વૈશાલીએ લખ્યું મિત્રો અમારા વીસ વરસના સહિયારા સખ્યજીવનની સુખદ પળો આજે પણ એવી જ મઘમઘતી રહી છે મધુર દાંપત્યજીવનની બે દાયકાની મહેકતી યાત્રાના મંગ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)
  • પરમ સમીપે
  • nilam doshi s avatar
  • mihirjmehta s avatar
  • Sonal shah s avatar
  • sandhya s avatar
  • Locations of visitors to ...

Verified site has: 45 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Mon, 24 Aug 2026 08:47:03 GMT
Content-Type text/html
Content-Length 162
Connection keep-alive
Location htt????/paramujas.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Mon, 24 Aug 2026 08:47:04 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/paramujas.wordpress.com>; rel= htt????/api.w.org/
vary accept, content-type, cookie
link <htt????/wp.me/1nvw>; rel=shortlink
content-encoding gzip
x-ac 27.cdg _dca MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=cdg, cache;desc=MISS;dur=787.0

Meta Tags

title="| : .. .. .."
charset="UTF-8"
name="viewport" content="width=device-width"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="પરમ સમીપે"
property="og:description" content="રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે..…"
property="og:url" content="htt????/paramujas.wordpress.com/"
property="og:site_name" content="પરમ સમીપે"
property="og:image" content="htt????/secure.gravatar.com/blavatar/181886f808e68618fd1fd326450b446c2b18bd72c3f5f4376f5ab25ef97f173b?s=200&ts=1787561223"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="gu_IN"
property="fb:app_id" content="249643311490"
name="twitter:creator" content="@nilamdoshi"
name="twitter:site" content="@nilam doshi"
name="description" content="રચયિતા : નીલમ દોશી.. પરમ સમીપેની આરત સાથે આપણા સૌના જીવનમાં ઝળહળતો ઉજાસ ઉઘડે..એ પ્રાર્થના સાથે.."
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="Etc/GMT-5" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/twentyeleven","wptheme_is_block":"0"}'

Load Info

page size328063
load time (s)0.83581
redirect count1
speed download66483
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"