If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: rajul54.wordpress.com - | Languages create relation an.

site address: rajul54.wordpress.com redirected to: rajul54.wordpress.com

site title: Languages create relation and understanding

Our opinion (on Sunday 09 August 2026 8:16:34 UTC):

GREEN status (no comments) - no comments
After content analysis of this website we propose the following hashtags:



Meta tags:
description=“Languages create relation and understanding”;

Headings (most frequently used words):

પ્રસિદ્ધ, ગુજરાત, માં, ગરવી, લંડન, ભાવાનુવાદ, લેખ, પશ્ચિમી, જગતના, સાપ્તાહિક, ન્યૂઝલાઈન, કેનેડા, વાર્તા, દૈનિકમાં, મેઈલ, ન્યૂ, જર્સી, યુ, એસ, અવિનાશ, વ્યાસ, દર્પણ, સદા, અમર, શ્રી, આપણો, કલાત્મક, વારસો, આપણી, સંસ્કૃતિ, અને, દિવસ, દર્પણમાં, અવતાર, દિવાળી, મેઇલ, recent, posts, રાજુલનું, મનોજગત, કાળજાના, ટુકડા, ઈડરિયો, ગઢ, માતા, માતર, ભવાનીની, વાવ, મોહિતો, સૌજન્યઃ, ગુરુ, શિષ્યના, પાવન, સંબંધોને, ઉજવવાનો, સહસ્રલિંગ, તળાવ, ઝેરનું, મારણ, ઝેર, સૂર્યમંદિર, મોઢેરા, અજન્મા, પાટણની, પ્રભુતા, ત્રિભેટે, ઊભેલી, લાગણી, ભક્તિ, આત્મા, પરમાત્મા, વચ્ચેનો, પવિત્ર, સેતુ, ઃગુજરાત, ડિઅર, મૉમ, ડૅડ, રમા, રિજેકશન, ચાંપાનેર, ઔતિહાસિક, નગરી, મા, નવો, જન્મદિવસ, ન્યૂઝ, ઓફ, ગાંઘીનગર, જન, ફરિયાદમાં, ઢાઈ, અક્ષર, પ્રેમકા, અકસીર, ઉપાય, ગુજરાતનું, હેરિટેજ, કાશ, સ્મૃતિ, આલબમ, ૫૦, અનંત, ક્ષિતિજની, પેલે, પાર, પિયરનું, પારેવડું, શિક્ષિત, શ્રમજીવી, છેલાજી, રે, ૪૮, આત્માને, સ્પર્શતું, મનને, શાંતિ, આપતું, સંગીત, પ્રીતની, રીત, નિરાળી, સ્મૃતિસેતુ, ગોરંભો, જીવનસંધ્યા, સ્રી, ૪૪, સદાબહાર, સૂર, અંધકારમાં, ઉજાસની, દીવાદાંડી, છેલ્લા, ત્રણ, ૪૩, રમતિયાળ, રચના, બાપુ, મસ્તીભર્યા, ગીતો, ગૂગલનો, ગોટાળો, અદ્વિતીય, માંપ્રસિદ્ધ, અરે, પુરુષાર્થ, સફળતાનું, સોપાન, રા, ધા, ૨૭, માર્ચ, વિશ્વ, રંગભૂમિ, દિન, રામનવમી, એકલતાનો, બોજ, meta, blog, stats, top, email, subscription, દેશ, વિદેશ, પ્રવાસ, વર્ણન, ફિલ્મ, રિવ્યુ, categories, ગુજરાતી, બ્લોગર્સ, બ્લોગ, રીડર્સ, ગ્રુપ, flag, counter, calender, comments, blogs, follow, disclaimer,

Text of the page (most frequently used words):
અને (533), સાથે (236), હતી (234), હોય (211), માટે (192), વાત (190), ત્યારે (161), હતો (146), નથી (133), કોઈ (131), પછી (126), નહીં (125), હતું (123), હતા (109), એની (109), હશે (106), હું (105), કરી (103), અવિનાશ (103), સુધી (103), આવી (102), એવી (93), એટલે (90), રીતે (90), જેમ (87), આજે (86), મારી (83), એને (82), શું (82), થાય (80), રહી (79), જાય (78), મને (77), ગયો (76), ગયા (76), છતાં (74), જોઈને (73), હવે (72), અહીં (71), આવે (71), ગુજરાત (69), સમય (69), યાદ (69), છું (65), એવું (64), પાસે (63), ત્યાં (62), દિવસ (61), કામ (61), ગીત (60), વ્યાસ (60), જ્યારે (60), એના (58), #પ્રસિદ્ધ (56), માં (53), આવ્યો (53), બહાર (53), જાણે (52), 2026 (51), ક્યાં (51), એમની (51), રાજુલ (49), કૌશિક (49), કરીને (49), અનુ (49), સામે (48), લઈને (48), તમે (47), થયું (47), એવા (46), વગર (45), પહેલાં (44), સમયે (43), નહોતી (42), કરે (42), ઘરમાં (41), એમાં (41), કેવી (40), ગયું (39), બની (39), અનેક (39), વિશે (39), સંગીત (39), વધુ (38), એણે (38), વળી (38), નામ (38), આપી (38), લીધે (37), કરતાં (37), એનો (36), આવ્યું (36), કરવા (36), વર્ષ (36), પોતાના (35), મનમાં (35), થઈને (35), કરતા (35), ગુજરાતી (34), માત્ર (34), પોતાની (33), એમના (33), ક્યારેક (33), દૂર (32), મમ્મી (32), મળી (32), કરતી (32), રજની (32), પ્રભાકર (32), વાર્તા (31), થયો (31), પપ્પા (31), જોઈએ (31), રહ્યો (31), પડી (30), જશે (30), હાથ (30), પસાર (30), કર્યો (30), આપણે (30), લાગે (29), લેખ (29), પડે (29), પાણી (29), ત્રણ (29), અવાજ (29), આવ્યા (29), જોકે (29), મારે (29), અલગ (29), એમને (29), મારા (28), લીધી (28), વાર (28), મળે (28), માંડીને (28), એનું (28), કેમ (28), આવતા (28), તરીકે (28), શ્રી (27), ફરી (27), આગળ (27), જોઈ (27), દિવસે (27), હાથમાં (27), વચ્ચે (27), સૌથી (27), કહ્યું (27), વિચાર (26), ગુરુ (26), લંડન (26), આપણી (26), વ્યક્તિ (26), શરૂ (26), તરફ (26), આનંદ (26), કોણ (26), બંને (26), તારી (26), દરેક (26), વ્યાસે (26), ગરવી (25), શકે (25), કહે (25), થતી (25), કર્યું (25), ખબર (25), બીજા (25), ઘરની (25), શકાય (25), એવો (25), ભાવાનુવાદ (24), ક્યારેય (24), લોકો (24), માંડ (24), રહ્યા (24), જેવી (24), તમારી (24), તૈયાર (23), જઈને (23), સવારે (23), આવા (23), કંઈ (23), કહેવાય (23), જેવા (23), બંધ (23), આવીને (23), પ્રેમ (23), જરાય (23), ભાવાનુવાદઃ (22), ચહેરા (22), અરે (22), કરતો (22), બધું (22), જતા (22), જ્યાં (22), બાપુ (22), ચાલી (22), એમણે (22), સારા (22), કરવામાં (21), કેનેડા (21), માતા (21), અચાનક (21), હજુ (21), બારણું (21), ઘેર (21), નીચે (21), રહે (21), નહોતું (21), ધ્યાન (21), સાવ (21), ગીતો (21), તું (21), રાત્રે (21), ભાવ (21), પશ્ચિમી (20), સાપ્તાહિક (20), પરથી (20), નીકળી (20), કર્યા (20), જોવા (20), આલેખનઃ (20), આપણા (20), શબ્દ (20), સતત (20), ફોન (20), તને (20), કરવી (20), રહેશે (20), રચના (20), જવાબ (20), તેમ (19), સદા (19), વાવ (19), જગતના (19), ઊભી (19), નજર (19), જવાબદારી (19), ખૂબ (19), કારણ (19), બેસી (19), તેમજ (19), લિખિત (19), રાધા (19), બનીને (19), મેં (19), તમને (19), પહોંચી (19), સંબંધ (19), વાતો (18), અન્ય (18), કલાત્મક (18), નહોતો (18), જવું (18), કહી (18), પ્રયાસ (18), છીએ (18), સરસ (18), અમે (18), રહ્યું (18), પટોળાં (18), આવશે (17), અમર (17), ન્યૂઝલાઈન (17), ભારતીય (17), એટલી (17), પડશે (17), જવા (17), પરંતુ (17), પુસ્તક (17), જીવન (17), પૂરી (17), બીજી (17), બહુ (17), એટલું (17), કેટલી (17), ગીતકાર (17), ગૂગલ (17), બદલે (17), થોડા (17), પાટણ (17), તળાવ (17), સંદિપ (17), રહેતી (16), અંદર (16), રાહ (16), તેની (16), મારાં (16), પાછળ (16), કંઈક (16), પાછી (16), સમયમાં (16), આપ્યો (16), મુજબ (16), કહીને (16), ધબક (16), પતિ (16), ચિંતા (16), પ્રભાકરે (16), રજનીને (16), સૂર (15), ખુશ (15), લાગ્યું (15), જોયું (15), રંગ (15), દીધી (15), જાતને (15), થવા (15), મળ્યો (15), જીવનમાં (15), સમજી (15), ભગવાન (15), એકવાર (15), કરવાની (15), મૂકી (15), પત્ની (15), છોડી (15), શબ્દો (15), થયા (15), ચહેરો (15), લાગતું (15), શક્ય (15), પાછા (15), બને (15), લીધું (15), જરા (15), ઝમક (15), પરિવાર (15), અનુને (15), મુલાકાત (15), કાકી (15), મુખ્ય (15), જેમાં (15), પ્રથમ (14), વિશ્વ (14), ઠીક (14), સંસ્કૃતિ (14), જેવું (14), થોડી (14), ધાર્મિક (14), શાંતિ (14), આપણાં (14), આપે (14), એમાંથી (14), સ્વરૂપ (14), સુંદર (14), લગ્ન (14), મૂકીને (14), ચાવી (14), જઈએ (14), તમારા (14), આવેલા (14), જરૂર (14), પાંચ (14), ગુજરાતના (14), જતી (14), નાની (14), અસીમ (14), રિવોલ્વર (14), ભક્તિ (14), સોફિયા (14), વારસો (13), હોઈ (13), આંખો (13), માંડ્યું (13), મારો (13), માંડી (13), ઉંમરે (13), કોઈને (13), જાત (13), આવતી (13), વાગ્યે (13), સ્થાન (13), લગભગ (13), કશું (13), શહેર (13), માંડ્યા (13), નહોતા (13), હોત (13), સુમી (13), રાત (13), છોડીને (13), તારા (13), કદાચ (13), અમને (13), વખતે (13), લીધો (13), સારું (13), શાંત (13), માયા (13), પુસ્તકો (13), અર્થાત્ (13), નિર્ણય (13), મમ્મીને (13), may (13), દરમ્યાન (13), કાનુ (13), પાટણની (13), રચનાઓ (12), મારું (12), હેરિટેજ (12), પાછો (12), એમનું (12), અર્થ (12), ઐતિહાસિક (12), કલ્પના (12), કરું (12), નક્કી (12), આપવા (12), બન્યું (12), સુખ (12), સાંભળીને (12), દીકરી (12), વિશાળ (12), નિશ્ચિત (12), કરવાનું (12), ક્યાંક (12), સુધીમાં (12), અત્યંત (12), મળ્યું (12), સાચી (12), જેના (12), ચાર (12), રહેવા (12), ગૌરાંગ (12), સાત (12), થશે (12), અનુની (12), શબ્દોમાં (12), લાગણી (12), દિવાળી (12), પ્રભાકરની (12), સમજ (12), સંતાનો (12), ભવ્ય (12), july (12), રમા (12), દ્વારા (11), કરીશ (11), આશા (11), you (11), પહેલી (11), જેવો (11), ગમે (11), જતો (11), વર્ષની (11), જોબ (11), આવું (11), સૌને (11), ક્ષણે (11), રામ (11), મનને (11), તમામ (11), જાણવા (11), કોઈએ (11), આંખ (11), રૂપિયા (11), પકડીને (11), દીધો (11), કરીએ (11), ભારે (11), થતા (11), લાગી (11), ગીતમાં (11), મોટી (11), અમારી (11), ગયેલા (11), થતો (11), દિવસો (11), કેટલાય (11), જન્મ (11), આવો (11), મહત્વ (11), કાલે (11), પત્ર (11), સમજાયું (11), વિશેષ (11), પપ્પાને (11), ડેવ (11), મોહિતાને (11), વિવિધ (10), સ્વ (10), આપણો (10), વર્ષોથી (10), માથું (10), આંખોમાં (10), ખરી (10), શરીર (10), પૈસા (10), બનાવી (10), બાકી (10), સમજાતું (10), રહેતું (10), થતું (10), વર્તમાન (10), બન્યા (10), જેટલી (10), અંતે (10), આવતું (10), પૂરું (10), બોલી (10), ઊભા (10), મનની (10), april (10), આટલી (10), કેટલો (10), પકડી (10), કેટલીક (10), મોટા (10), હોવા (10), કેટલું (10), કવિ (10), વધી (10), મીના (10), હોટલ (10), અદ્ભુત (10), નાનાં (10), મૂળ (10), જાણકારી (10), જતાં (10), વધારે (10), લેતા (10), ઈચ્છા (10), સંભાળી (10), કરવું (10), મળવા (10), હંમેશા (10), સુધીર (10), સુખી (10), ડૉક્ટર (10), ઉપયોગ (10), કાકીની (10), રાણીની (10), ચાંપાનેર (10), કમાનો (10), com (9), જાણ (9), તેમના (9), સદાબહાર (9), ફિલ્મ (9), વિચારે (9), આખો (9), પૂછ્યું (9), ખોલ્યું (9), ગરમ (9), પલંગ (9), છોકરો (9), શક્યો (9), માથે (9), આખું (9), સુદ્ધાં (9), ક્ષણ (9), સત્ય (9), એનાં (9), તેમને (9), સંપૂર્ણ (9), લખી (9), બારણે (9), દીધું (9), કારણે (9), રડી (9), પડ્યા (9), કરવાનો (9), જઈશ (9), આપ્યું (9), રૂમમાં (9), આવેલી (9), પડ્યો (9), કરતું (9), બેઠા (9), ઈશ્વર (9), ઉલ્લેખ (9), માનવ (9), પોતાનું (9), પુલક (9), ચાલ્યા (9), દેખાય (9), લેવા (9), આખા (9), કોઈના (9), સંગીતકાર (9), રાજા (9), ઈના (9), ભાઈ (9), મઝા (9), હતાં (9), હંમેશાં (9), મન્ના (9), સુગમ (9), પિતા (9), એમનો (9), રહેતા (9), જરૂરી (9), સ્પર્શી (9), કેટલા (9), પોતે (9), જમીન (9), પપ્પાની (9), કાનુને (9), કોને (9), પસંદ (9), કાકીએ (9), સંગીતની (9), પરંપરા (9), મોંઘા (9), june (9), ધ્રુવા (9), મંદિરના (9), અંકુશ (9), and (8), ભાષાના (8), અક્ષર (8), માતર (8), ભવાનીની (8), રૂમ (8), વિચારીને (8), તૂટી (8), ચાલે (8), વિચારો (8), આવતો (8), તરફથી (8), માંડ્યો (8), મળ્યા (8), અંધકાર (8), રામનવમી (8), આપણને (8), કાકા (8), સમાચાર (8), સમાન (8), નવી (8), છોકરી (8), રાખી (8), ભાગી (8), અટકી (8), લોકોને (8), પૂરો (8), નજરે (8), બોલ્યા (8), ઘરના (8), નીકળ્યા (8), બાપુને (8), જોયા (8), ક્યારે (8), અનંત (8), સ્થાનિક (8), કરવો (8), સંતોષ (8), દીધા (8), ઘડીકમાં (8), પાણીના (8), બધા (8), થયેલા (8), સવારથી (8), ગાયક (8), વ્યાસના (8), ગીતની (8), મહત્વની (8), કહેતા (8), જેને (8), મઝાની (8), જગ્યાએ (8), બહેન (8), સ્વાભાવિક (8), ઇતિહાસ (8), લીધા (8), સરળ (8), ચિંટુ (8), કેટલાક (8), મોટો (8), જવાની (8), શૈલી (8), સહેજ (8), છેલ્લા (8), પૂજા (8), શાસ્ત્રીય (8), સાડી (8), છૂટી (8), વ્યાસની (8), નોકરી (8), ગયેલી (8), નિર્મલા (8), ક્યાંય (8), સારાને (8), પુનિત (8), કાનુના (8), બાળક (8), પગમાં (8), પાર (8), રજનીએ (8), પરિચય (8), મહેલ (8), મૂર્તિ (8), નિર્માણ (8), આંટી (8), જાણતો (8), આંટીને (8), શ્લેષ (8), પપ્પાએ (8), દીકરીઓ (8), મસ્જિદ (8), મંદિર (8), તેના (8), રમાની (8), સોલંકી (8), રાજુલનું (7), મનોજગત (7), શબ્દોને (7), દૈનિકમાં (7), ઈડરિયો (7), વ્યક્તિઓ (7), બેઠો (7), આશ્ચર્ય (7), વરસાદ (7), વાગ્યા (7), એકલતા (7), થવું (7), ધક્કો (7), ઊંઘ (7), દોડીને (7), ચાલ્યો (7), રહેવાની (7), મિત્ર (7), વાંચવા (7), અત્યારે (7), ક્ષમતા (7), પ્રતીક (7), શ્રીરામ (7), પવિત્ર (7), પ્રેરણા (7), સૌના (7), સાચો (7), નામે (7), નજીક (7), રહેલા (7), કામે (7), સંભળાયો (7), જોતી (7), તેજ (7), ગાડી (7), લગ્નની (7), ઑફિસમાં (7), સારી (7), મળશે (7), સાથ (7), લાલ (7), અનુભવી (7), કેવું (7), પુરુષાર્થ (7), ભૂલી (7), દૂરથી (7), દાદી (7), પિતાજી (7), જાવ (7), વારમાં (7), તમારું (7), દીવાલ (7), એટલામાં (7), અકબંધ (7), હમણાં (7), વ્યાસને (7), આપણું (7), ગૌરવ (7), પરિસ્થિતિ (7), ઘણું (7), ઉપરાંત (7), સમજાય (7), તૈયારી (7), લાગતી (7), મહિના (7), જેથી (7), લાંબા (7), રસ્તામાં (7), કૉલેજ (7), આગ્રહ (7), ગયાં (7), પરિવારમાં (7), સંગીતના (7), માણસ (7), રસ્તો (7), વાળ (7), નાનું (7), મોટું (7), પૂરતું (7), મરજી (7), મનથી (7), અથવા (7), તેઓ (7), વર્ષે (7), દવા (7), વ્યવસ્થા (7), સીધી (7), હૃદય (7), સ્થિતિ (7), અપેક્ષા (7), સ્ત્રી (7), પ્રમાણે (7), ત્યારથી (7), કંપનીમાં (7), ખાલી (7), સારાના (7), અનુના (7), જીવંત (7), કાકીને (7), લેવાની (7), હાજરી (7), માહિમ (7), વિરહ (7), પીડા (7), ઓળખી (7), પરિવારની (7), મૂલ્ય (7), સવાલ (7), પાટણનાં (7), છેલાજી (7), સામાન (7), સમયની (7), કૌશલ્યાદેવી (7), હોવાની (7), વાવની (7), સાંસ્કૃતિક (7), સ્થાપત્ય (7), કેન્દ્ર (7), ચોર (7), કાંતીદેવીને (7), ગુજરાતની (7), જૈન (7), સંદિપને (7), સૂર્યમંદિર (7), પ્રાચીન (7), with (6), wordpress (6), comment (6), સર્જન (6), ઉજાસ (6), નાનકડી (6), ગુજરાતનું (6), ઉજવવાનો (6), સુભાષ (6), અજાણ્યા (6), જાણું (6), ખરેખર (6), કાન (6), વિશ્વાસ (6), ટેબલ (6), રહેવાનું (6), મમ્મીના (6), પડવા (6), વગેરે (6), જતું (6), અંગ્રેજી (6), શકતા (6), બદલાઈ (6), દીકરા (6), પ્રત્યેક (6), ન્યાય (6), ઉત્તમ (6), પ્રગટ (6), દીવા (6), ગમશે (6), અવતાર (6), હિંદુ (6), તેમણે (6), ખ્યાતનામ (6), સરખું (6), તેમની (6), પડ્યું (6), કહું (6), રાધાના (6), આધારે (6), ધબકારા (6), જોવાની (6), ગામ (6), હાથે (6), હૃદયના (6), હસી (6), ખોલી (6), ઉકેલ (6), ખરા (6), મેનેજર (6), પોતાનો (6), ઊંડા (6), પ્લીઝ (6), ઘરનાં (6), બાજુમાં (6), પાણીનો (6), સંભાળવા (6), વહી (6), હંમેશ (6), હાશ (6), શ્રેષ્ઠ (6), આપીને (6), હોં (6), અનાયાસે (6), પેટ (6), કરાવી (6), ખરું (6), સલાહ (6), જુદા (6), રાખે (6), ઘણા (6), સામાન્ય (6), ચીં (6), ભાર (6), વગરના (6), મેળવી (6), શહેરની (6), આપ્યા (6), છોકરાંઓ (6), સાચવી (6), આપતા (6), વધતી (6), પરિણામે (6), નૃત્ય (6), રમતિયાળ (6), દર્શાવે (6), દીવાદાંડી (6), અવસાન (6), આત્મા (6), મૃત્યુ (6), દીવો (6), માયાએ (6), શ્વાસ (6), લેશે (6), હોસ્પિટલ (6), હોવાના (6), કપડાં (6), વિધિ (6), કરશે (6), પગલે (6), જીવનની (6), આત્માને (6), પ્રાણ (6), વર્ષો (6), સમયના (6), અનુએ (6), સ્વીકારી (6), પડતા (6), શાંતિથી (6), મૌન (6), અમરકાંત (6), અસીમે (6), ઓળખ (6), લાગણીઓ (6), કયા (6), સાથેનો (6), પડતી (6), કાકીના (6), વ્યથા (6), છૂટા (6), પ્રભાકરને (6), બેઠેલી (6), રજનીના (6), સ્નેહથી (6), નામની (6), અવાજમાં (6), પાટણથી (6), લાવજો (6), પટોળું (6), નીલિમા (6), એકબીજા (6), પારેવડું (6), આવેલું (6), નિમાઈબાબુ (6), નિમાઈબાબુને (6), બાદ (6), લેખમાળા (6), કાશ (6), પિતાજીના (6), સદીઓ (6), સ્થાપત્યો (6), જન્મદિવસ (6), બનાવવા (6), કાંતીદેવીએ (6), વર્ષના (6), રાજધાની (6), દૃશ્ય (6), પૌરાણિક (6), ગુડ (6), રમાને (6), ધ્રુવાએ (6), નરેશને (6), નરેશ (6), સ્થાપના (6), અંકુશે (6), કથાઓ (6), રાણી (6), સહસ્ત્રલિંગ (6), તળાવમાં (6), ધનેસર (6), મોહિતા (6), વાવનું (6), this (5), blog (5), થતાં (5), નવલકથા (5), ધર્મ (5), gujarati (5), લતા (5), અહીંથી (5), any (5), પાપા (5), શબ્દોની (5), પ્રવાસ (5), posts (5), જીવ (5), પાવન (5), સંબંધોને (5), મેઈલ (5), મોહિતો (5), march (5), સુભાષને (5), પેલી (5), જેની (5), પ્રકૃતિ (5), સ્પર્શ (5), બાપરે (5), મમ્મીએ (5), એરપોર્ટ (5), સ્કૂલે (5), ચૂપ (5), મમ્મીની (5), ભીની (5), ખિસ્સામાં (5), ઉપર (5), કંપની (5), કોઈની (5), ખોલીને (5), જોયો (5), બનતું (5), સામનો (5), ઑફિસ (5), શક્યતા (5), સ્થિર (5), નામનો (5), શકીએ (5), આઉટ (5), આભાર (5), થકી (5), રસપ્રદ (5), માહિતી (5), વીસ (5), મહત્વનું (5), માર્ચ (5), દિન (5), પ્રાર્થના (5), સિવાય (5), સાથી (5), રાધાને (5), ઊડી (5), શકું (5), બેટા (5), બાપુએ (5), પહોંચ્યો (5), જાણીને (5), વજન (5), હિંમત (5), પરબીડિયું (5), જમવાનું (5), મળીને (5), ખાવા (5), ક્યાંથી (5), પગે (5), દઈને (5), કાળા (5), પાયો (5), મળતા (5), આસપાસના (5), પ્રાપ્ત (5), ઊભેલા (5), અંગે (5), બેગ (5), પહોંચીને (5), વાગ્યો (5), પૂરતો (5), અકળામણ (5), ઉતરી (5), હદે (5), હૃદયમાં (5), સ્થાયી (5), ગાયકો (5), કુમાર (5), પહોંચે (5), ભોંસલે (5), સ્વર (5), ગીતકારની (5), સૂરમાં (5), એકદમ (5), લેવી (5), બુક (5), ત્રણે (5), પતિદેવ (5), your (5), પહોંચ્યા (5), માની (5), સાંજે (5), માણી (5), જેટલું (5), નાયગ્રા (5), કથા (5), મોકલી (5), ભારતમાં (5), ઉચ્ચ (5), ગોઠવાઈ (5), કરો (5), હાજર (5), મોટાભાગે (5), દિવસમાં (5), આલેખન (5), પાછું (5), તાલ (5), માંગે (5), ધરાવતા (5), જાતે (5), પામી (5), અમારા (5), નાસ્તો (5), ઊઠીને (5), સાચું (5), શકતી (5), સમસ્યા (5), પહેલાંની (5), ચોક્કસ (5), બનાવવામાં (5), વળતી (5), પ્રવેશ (5), કામમાં (5), સહજ (5), અનુભવ (5), કલાકમાં (5), સદાય (5), વાતને (5), માયાને (5), અંતિમ (5), ખાવાનું (5), કરાવે (5), અંત (5), અઠવાડિયા (5), શકી (5), પરવા (5), પોતાને (5), મિત્રો (5), કહેતી (5), દીદી (5), કબાટ (5), વિદાય (5), વાંચતા (5), વ્યક્તિના (5), સેતુ (5), અંધકારમાં (5), ઊભું (5), મુંબઈ (5), તેમાં (5), સમયથી (5), સમાજ (5), બાજુ (5), વિના (5), સંપન્ન (5), એકલા (5), સાંજ (5), જોઈતી (5), વિચારોમાં (5), સ્મૃતિ (5), નાજુક (5), દેવી (5), વર્તમાનમાં (5), નિર્મલાનો (5), દાખલ (5), જૂના (5), મૂક્યો (5), પત્નીના (5), પૂરા (5), ત્યાંથી (5), પુત્રવધૂ (5), નિવૃત્ત (5), ઉંમર (5), હજાર (5), બેઠેલા (5), લાગ્યો (5), રમકડાં (5), કાનુએ (5), કૉલેજમાં (5), આર્થિક (5), પ્રત્યે (5), માન્યતા (5), ઉછેર (5), સ્પષ્ટ (5), ખાતરી (5), વાંચીને (5), નવો (5), સવિતામાસી (5), ચમક (5), ઘરમાંથી (5), કેટલીય (5), બંનેના (5), માનસિક (5), ટકી (5), યાદમાં (5), પ્રિયા (5), જુદી (5), અનુભવાય (5), પડવાની (5), વિયોગ (5), પોલીસ (5), લોકોના (5), બાર (5), વણાઈ (5), પામરી (5), પાટણના (5), વર્લ્ડ (5), રોજ (5), મૈયરની (5), મૈયરનું (5), પેલે (5), પિયર (5), સાસુ (5), રહીને (5), પૂરતી (5), જૂની (5), ખાઈને (5), સમા (5), આંટીની (5), અવસ્થામાં (5), બાળકો (5), કાર્ય (5), કમાન (5), પરના (5), જૂનું (5), વનરાજ (5), કુદરતી (5), સૌંદર્ય (5), પથ્થરો (5), સંદિપની (5), માસ્ટર્સ (5), એથી (5), અમોલ (5), સ્કૂલ (5), ભવ્યતા (5), સરસ્વતી (5), પ્રભુતા (5), યુવતી (5), ગર્ભગૃહ (5), ખંડ (5), ગૂઢમંડપ (5), દીવાલો (5), મૂર્તિઓ (5), પગથિયાં (5), સોફિયાને (5), તળાવના (5), વીર (5), leave (5), ભવાની (5), ઈડર (5), ઈડરના (5), વાતાપિ (5), ઈડરનો (5), other (4), ગદ્ય (4), બ્લોગ (4), આકાશ (4), કદી (4), the (4), તેને (4), આપશે (4), are (4), setu (4), rajul (4), તેનાં (4), august (4), વર્ણન (4), શિષ્યના (4), ટુકડા (4), ચાલુ (4), શહેરમાં (4), અજાણી (4), જાણતી (4), બોજ (4), હિંદી (4), પૂછી (4), ભલે (4), ધરાવતી (4), રસ્તા (4), પહોંચવાની (4), આગલી (4), લોકોની (4), જઉં (4), અંદરના (4), ઝાઝું (4), નવા (4), ખૂણો (4), શકતો (4), સવાર (4), વહેલી (4), પીઠ (4), ઊઠે (4), સવારના (4), પડતું (4), પરમ (4), ધરાવે (4), દૃષ્ટિએ (4), આદર્શ (4), જાણ્યું (4), ધર્મનું (4), કરવાના (4), સંકલન (4), શશિકાંત (4), લોકપ્રિય (4), આધુનિક (4), રંગભૂમિ (4), દોડી (4), ધારદાર (4), નાખ્યો (4), સ્વરે (4), એકલી (4), પેલા (4), તારો (4), સંપર્ક (4), ઢગલો (4), સ્વચ્છ (4), ધસી (4), ઘરનું (4), ફરક (4), બાપુના (4), લાવું (4), સીધો (4), દુઃખ (4), ખુશી (4), અધૂરી (4), ગરમીમાં (4), રોકી (4), ચપટી (4), આવવા (4), ગુસ્સો (4), સાફ (4), પવનના (4), ખુલ્લા (4), સંભળાયા (4), મંદિરની (4), મૂંઝવણ (4), હાલત (4), સફળતાનું (4), સમગ્ર (4), રાઇટ (4), એકાદ (4), વિમાન (4), રહેવું (4), કહેવું (4), વિષય (4), ચીઠ્ઠી (4), મારીને (4), સૂરજ (4), વારે (4), બુડ (4), તમારો (4), યાદો (4), માંડે (4), કોઈક (4), નાના (4), કામની (4), કાઢી (4), ગોળી (4), ગ્લાસ (4), લખેલું (4), દઉં (4), થાક (4), કાઢીને (4), પત્થર (4), ભવિષ્યમાં (4), માણતા (4), જેમની (4), બંગાળી (4), ભાષા (4), ગરબા (4), ગાતા (4), ગુજરાતીઓને (4), ગીતા (4), આજના (4), ઉડી (4), બનેલી (4), નારી (4), દેવાની (4), રીત (4), પૂર્ણ (4), વધે (4), સાંભળીએ (4), એનાથી (4), દિલથી (4), મહેન્દ્ર (4), સ્વરબદ્ધ (4), અજાણ (4), વાર્તાલેખનઃ (4), ટ્રાયથલોન (4), લાભ (4), કલાકની (4), થાઉઝન્ડ (4), માર્યા (4), કોરસ (4), થોડું (4), બુકિંગ (4), સાંભળે (4), ઉવાચ (4), નાનકડું (4), will (4), there (4), ચેક (4), એવાં (4), ઘાટ (4), આખી (4), મશીન (4), મેપ (4), આધાર (4), ઉત્સુકતા (4), એટલો (4), ગૂગલબાબા (4), સ્થાને (4), ન્યૂ (4), જર્સી (4), ગાયું (4), બીજું (4), કસુંબલ (4), ભરી (4), અંગ (4), કેવા (4), માત્રા (4), રમતા (4), નાર (4), પદમણી (4), ઓછા (4), શીખી (4), ભજનો (4), દેશે (4), લોહી (4), સાજી (4), ઉદાસ (4), રાખવામાં (4), લઈશ (4), આરામ (4), બેસીને (4), એટલા (4), ઘરનો (4), મદદ (4), વ્યસ્ત (4), બહારની (4), કહેવાનું (4), ડેને (4), પ્રચલિત (4), રાગ (4), પંક્તિઓ (4), રમતાં (4), દેખાતી (4), વાતમાં (4), ગીતોની (4), ગીતને (4), ફૂલો (4), તરત (4), દિવસથી (4), ઘણાં (4), સેન્ડવિચ (4), દર્શન (4), છળી (4), ભારત (4), વિચારોની (4), છોકરાંઓને (4), મહિને (4), રસ્તે (4), ભરેલી (4), મૂલ્યવાન (4), ફક્ત (4), દિશામાં (4), હાથમાંથી (4), સહિત (4), સાચા (4), બનાવે (4), વર્તન (4), જ્ઞાન (4), સોશિઅલ (4), ઉપલબ્ધ (4), અનોખી (4), કેવળ (4), શરૂઆત (4), ગુજરાતનો (4), થવાનો (4), શિક્ષકે (4), નિબંધ (4), દિવાન (4), અમદાવાદના (4), નાનપણમાં (4), સુધીરના (4), મુન્ની (4), દેતો (4), સુધીરને (4), મળતી (4), કઠોર (4), મુન્નીને (4), આપવાના (4), સુધીરનો (4), હાજરીમાં (4), આંતરિક (4), સુવિધા (4), અનુભૂતિ (4), કૃષ્ણ (4), વાર્તાઃ (4), ફોટો (4), સંભાળ (4), રાખવા (4), ચાલીને (4), થયેલી (4), દોસ્ત (4), કરેલી (4), હાલમાં (4), ખભે (4), નહીંતર (4), પુનિતે (4), મનનો (4), લોહીનું (4), ઘટનાઓ (4), બનવા (4), પ્રકૃતિના (4), વિચારોથી (4), મંજૂર (4), વધવા (4), ખરાબ (4), આવતાની (4), વ્યક્ત (4), મળવાની (4), આંખમાં (4), આંસુ (4), વર્ષથી (4), ઊભેલી (4), નોંધ (4), ગેરહાજરીમાં (4), સાદી (4), ચિત્ર (4), નવાઈ (4), જવાનું (4), બાળપણ (4), ટોપ (4), સંજોગો (4), પ્રિયતમ (4), ઘડી (4), સંબંધો (4), સંસાર (4), ઉજવીશું (4), રડતી (4), મીઠાઈ (4), રજનીનો (4), પકડેલો (4), કલ્યાણી (4), તોડીને (4), ઝડપથી (4), બારીમાંથી (4), પ્રભાકરના (4), છવાઈ (4), ધાંય (4), ફરતા (4), બોલીશ (4), નીકળવું (4), બોલાવી (4), રીડિંગરૂમમાં (4), સંમત (4), જોડે (4), પૂરેપૂરી (4), શ્રમજીવી (4), મૂળે (4), સદીઓથી (4), સંગીતને (4), વ્યકત (4), પટોળાંની (4), અનન્ય (4), કહેવામાં (4), હાટુ (4), નરસિંહ (4), થવાની (4), આથી (4), ભણતર (4), એળે (4), અસર (4), લાગણીની (4), ઉડાડશો (4), થયાં (4), વ્યક્તિની (4), જણાવી (4), સેવા (4), સંગ્રહ (4), પ્રતિભા (4), ભક્તિની (4), જીવનના (4), પિતાજીની (4), ખંડેર (4), ભાઈને (4), સજા (4), તળિયે (4), સૌની (4), સુશોભિત (4), ઐૈતિહાસિક (4), પાવાગઢ (4), અકસીર (4), હાલ (4), દવાની (4), આપનાર (4), કૂદીને (4), કાચ (4), કાંપી (4), જીવનભર (4), સહન (4), કાંતીદેવીના (4), જૂનાં (4), આનંદે (4), કાંતીદેવી (4), આટલો (4), પુરાતત્વ (4), અવશેષો (4), શાહી (4), ચાંપાનેરની (4), ભાગમાં (4), વિસ્તાર (4), તથા (4), સ્થાપત્યના (4), માનવામાં (4), સંદિપના (4), શ્રુતિ (4), દોસ્તી (4), અર્થમાં (4), રમાએ (4), નિવૃત્તિનો (4), માબાપ (4), બ્રેક (4), રિપોર્ટ (4), નેહ (4), નિહારિકા (4), ઠેર (4), સૂર્યદેવની (4), ખંડિત (4), ખગોળીય (4), દેવતાઓની (4), આકર્ષણ (4), સ્થળ (4), સભામંડપ (4), મોઢેરા (4), પ્રવાસીઓ (4), સોફિયાના (4), હોસ્પિટલમાં (4), જસમા (4), રાજાએ (4), ધનેસરને (4), ઈડરિયા (4), ડેટેડ (4), email (3), comments (3), log (3), sign (3), have (3), ગમતી (3), ચિંતન (3), જગત (3), create (3), શાસ્ત્રી (3), વિનોદીની (3), બારી (3), શબ્દોના (3), બેઠક (3), ગુર્જરી (3), રજૂ (3), ટેકો (3), for (3), સુરેશ (3), kaushik (3), પત્રોત્સવ (3), કવિતા (3), સરિતા (3), આનંદની (3), સ્મૃતિઓ (3), દેશ (3), કાળજાના (3), એકમેકને (3), સુધીની (3), એકલતાનો (3), આકાશમાં (3), નીકળ્યો (3), વ્યક્તિને (3), પડતાં (3), અનુભવ્યું (3), જવામાં (3), વળ્યો (3), પડેલા (3), ગમ્યું (3), ધાર્યું (3), ઠંડા (3), મારતો (3), પહેરીને (3), ઊભો (3), નાનો (3), રોજે (3), કામથી (3), આઇલેન્ડ (3), સગવડ (3), ખૂણે (3), ધીરે (3), પંદર (3), બોલીને (3), પરાણે (3), ઊંઘી (3), આટલું (3), જાગી (3), વાતાવરણ (3), અર્થાત (3), રાવણ (3), લોભ (3), ક્રોધ (3), વિશિષ્ટ (3), માર્ગદર્શન (3), આપતી (3), ત્યાગ (3), આત્માથી (3), પરમાત્મા (3), માર્ગ (3), યુગમાં (3), સામ્રાજ્ય (3), જ્ઞાનનો (3), પ્રકાશ (3), પુરુષોત્તમ (3), વાંચ્યું (3), રામાયણ (3), અમલમાં (3), બેલા (3), રંગભૂમિના (3), પુસ્તકનું (3), ત્યારબાદ (3), કૉલમ (3), રંગભૂમિની (3), પ્રદાન (3), જેમણે (3), મહેતા (3), જોશી (3), પ્રખ્યાત (3), પત્રકાર (3), વિકાસ (3), મૃત્યુની (3), સરી (3), છેલ્લી (3), સાંભળવા (3), ધીમે (3), ઘેરથી (3), સરકારી (3), નિર્દોષ (3), જલેબી (3), બાપુની (3), આંગળી (3), નંબર (3), અતિશય (3), બાપુજી (3), હીરા (3), ગાડીમાં (3), લાગવા (3), ગુમાવી (3), નોટ (3), કાયમ (3), દાળ (3), સુગંધ (3), કાયમી (3), વસવાટ (3), કોની (3), અંદરથી (3), બીજો (3), પરીક્ષા (3), પરિણામ (3), મોં (3), એકમાત્ર (3), મધુર (3), રણકાર (3), પાનાં (3), એમાંની (3), સોપાન (3), સુભગ (3), નાનકડા (3), એકઠા (3), અવિરત (3), પ્રયાસો (3), ચીજ (3), વિશ્વમાં (3), સૌનો (3), મજા (3), ઉત્સાહી (3), સચેત (3), વાગતા (3), ઘેરી (3), મથતા (3), રડતો (3), દાદાજી (3), દોડતો (3), પકડવા (3), મથો (3), પુલકને (3), આંગણે (3), જાણીતી (3), ભેગા (3), બાંધીને (3), ભૂલ (3), જવાય (3), ચંદ્ર (3), ખુરશી (3), શહેરના (3), કહેશે (3), કહેતો (3), કહેશો (3), દિવસનો (3), ખિસ્સામાંથી (3), ગીતોમાં (3), લહેકો (3), મન્નાડે (3), હેમંત (3), ગવડાવ્યા (3), લેવું (3), કિશોર (3), પેમેન્ટ (3), ઉમેરાઈ (3), વહાલ (3), લખાયું (3), પ્રસ્થાપિત (3), બેઠી (3), ટોચ (3), કેવો (3), मेरे (3), પ્રતિષ્ઠિત (3), નામથી (3), कोई (3), સમયનો (3), ગોટાળો (3), પ્રોમિસ (3), ફેરી (3), રાખજો (3), હેં (3), ઠાર (3), ડીગ્રી (3), વિનંતી (3), લેવાનું (3), ચાલું (3), તોયે (3), સિટી (3), હોગા (3), ચાલો (3), લોકેશન (3), ડીકા (3), અત્યાર (3), સાંજના (3), પ્રેક્ટિકલ (3), કાર (3), રાતની (3), લીધાં (3), જાના (3), જાપાન (3), પહોંચ (3), ગયે (3), સેરેમની (3), જવાના (3), ચારે (3), સ્કૂલના (3), બહેનો (3), કહેવા (3), સીધા (3), જગ્યા (3), પાણીની (3), તરફના (3), સવારી (3), ઉપડી (3), ફોનની (3), શરણે (3), કલાક (3), ચઢી (3), બરાબર (3), ચાલ્યું (3), રંગીન (3), કરેલા (3), ઉપાડી (3), જિંદગી (3), અમદાવાદથી (3), પહોંચવા (3), પાત્ર (3), ખરો (3), ભંડાર (3), દર્પણ (3), ચરરર (3), ચાકડ (3), ચું (3), ગાવું (3), ગવાય (3), ભાતીગળ (3), નખરો (3), આપોઆપ (3), કપૂરે (3), પ્રિય (3), પ્રકારના (3), વ્યાસનું (3), કનૈયાલાલ (3), ઘટના (3), સંગીતનો (3), મજબૂત (3), ફાળો (3), પારખી (3), દેખાઈ (3), પ્રિન્સિપાલ (3), મોના (3), શંકા (3), એમનાં (3), આત્મવિશ્વાસ (3), ડામાડોળ (3), મિસ્ટર (3), છોકરાંઓની (3), જુઓ (3), મૅડમ (3), બોલાવ્યા (3), બધાં (3), બદલાતા (3), દિવસની (3), ડૉક્ટરે (3), ભણેલી (3), ભણાવવાની (3), અમારાં (3), હોઠ (3), ભણવા (3), જ્યાંથી (3), રાખવાનું (3), રસોડામાં (3), ગીતના (3), હયાત (3), ખેંચે (3), સર્જનાત્મક (3), ચિત્ત (3), મથે (3), રમતની (3), ભજન (3), સહાયક (3), ભારતના (3), ફિલ્મના (3), અવિસ્મરણીય (3), મીઠી (3), યોગદાન (3), મમતા (3), સૂચના (3), કસર (3), દાન (3), જોઈતો (3), બાળકોની (3), જોઈતું (3), ફરીને (3), સમજાવ્યું (3), ખીલે (3), ચાલતા (3), માયાના (3), અંત્યેષ્ટિ (3), બનાવ્યું (3), ખભો (3), યુવાન (3), બોલતો (3), ભૂખ (3), ખાતા (3), સાંભળ્યું (3), માથાકૂટ (3), હોઉં (3), મહેક (3), રાખું (3), મુક્તિ (3), રજા (3), અજબ (3), વિચારવું (3), પુત્રવધૂને (3), સાડા (3), થાત (3), લીધેલી (3), કિંમતી (3), મક્કમ (3), વર્ષનો (3), બેડરૂમમાં (3), પહેલા (3), અદ્યતન (3), પહોંચેલા (3), તારીખ (3), રાખતી (3), ઊર્જા (3), ભરાય (3), હજારો (3), અઢળક (3), પાનાંઓ (3), કરીશું (3), ચિરસ્થાયી (3), લૅજન્ડરી (3), દંતકથામાં (3), પ્રવાહ (3), નાનપણથી (3), ઓળખાય (3), ભણતાં (3), વિસ્તારમાં (3), રચનાને (3), ધડામ (3), મુન્નીની (3), બાંધી (3), સુધીરની (3), ઘણો (3), દીકરાના (3)


Text of the page (random words):
દ્ધ કર્યું હતું અવિનાશ વ્યાસે પ્રદીપજી ઉપરાંત કમલ જલાલાબાદી ઇન્દીવર પ્રેમ ધવન રાજા મહેંદી જેવા અનેક પ્રતિષ્ઠિત ગીતકારોના ગીતોને સ્વરબદ્ધ કર્યા હતા એના પરથી જ આપણને એ કઈ કોટીના સર્જક સંગીતકાર હશે એ સમજાય છે આ ગૌરવની વાત અહીંથી અટકતી નથી ફિલ્મ સંગીતકાર શ્રવણકુમારે તો એટલે સુધી કહ્યું છે કે मै ऐसा मानता हुं कि जीवनमें दो बात बहोत इम्पोर्टन्ट है एक जन्मदाता और दुसरे कर्मदाता जैसे मेरे परम पूज्य पिताजी मेरे जन्मदाता है वैसे अविनाशजी मेरे कर्मदाता है મહત્વની કહેવાની વાત એ છે કે આ બધા જ ગાયકો ટોચ પર બિરાજતા હતા ત્યારે પણ ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષા માટે એમણે સ્વર આપ્યો છે આનાથી એ સૌનો અવિનાશ વ્યાસ તરફનો આદરભાવ કેવો હશે એ કલ્પના કરી શકાય છે અવિનાશ વ્યાસ માટે લતા મંગેશકર આશા ભોંસલે ઉષા મંગેશકર સુમન કલ્યાણપુર ગીતા દત્ત મન્નાડે હેમંત કુમાર મુકેશ તલત મહેમુદ મહેન્દ્ર કપૂર કિશોર કુમાર જેવા ખ્યાતનામ ગાયકોએ પોતાનો સ્વર આપીને ગૌરવ અનુભવ્યું છે સૌથી મહત્વની અને ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ અન્ય ભાષાના કલાકારોએ ભાવથી તરબોળ થઈને આપણી ભાવના આપણી ભાષાના ગીતો દિલથી ગાયા છે આનો જશ કલાકાર સાથે અવિનાશ વ્યાસને આપવો રહ્યો આજે એક એવા ગીતની વાત કરવી છે હું રંગોળી બની બેઠી તી એક રંગ હતો ઓછો એમાં અધૂરી રંગોળી પૂરી થઈ તું રંગ બનીને આવ્યો એમાં હું મોર બનીને ભમતો તો કદી ડુંગરામાં કદી વગડામાં મારા સુરના રણકારે તું તો ટહુકાર થઈ આવી એમાં અહીં વાત છે બે દિલની ગીતકારની કલ્પના થોડામાં ઘણું કહી દેવાની રીત પણ અજબની છે ને જેમ કોઈના ય જીવનમાં આખેઆખું પૂર્ણ મેઘધનુષ્ય ત્યારે જ બને જ્યારે એમાં કોઈ એક મનગમતો રંગ આવીને ઉમેરાઈ જાય હાથમાં અત્યંત ઝીણવટથી મૂકાયેલી મહેંદીમાં વહાલ ત્યારે વધે જ્યારે એમાં એક નામનો ખૂબીપૂર્વક ગોઠવાયેલો પ્રથમ અક્ષર મળી જાય એવી રીતે શબ્દની સાથે સૂર મળે અને એ સૂરમાં સંગીત ભળે ત્યારે એ ગીત કાવ્યનો રણકો બદલાઈ જાય લખાયેલું ગીત વાંચવા કરતાં સૂર સંગીત સાથે સાંભળીએ ત્યારે વધુ કર્ણપ્રિય લાગે એ ક્યાં અજાણી વાત છે અને અવિનાશ વ્યાસ ગીતકારની સાથે સંગીતકાર પણ હતા એટલે આપણે એમના ગીત ગરબાને અલગ અંદાજથી પામ્યા ૧૯૭૮માં આ ગીત ગવાયું છે અને કદાચ એનાથી પણ પહેલાં લખાયું હશે એ સમયે નારીને સન્માનીય પદે પ્રસ્થાપિત કરવી અને જીવનનૈયાની સ્થિરતાનો યશ આપવો એ કેટલી ઉમદા વાત છે ૧૯૭૮માં બનેલી આ ફિલ્મ નારી તું નારાયણી માં અવિનાશ વ્યાસના આ ગીતમાં આશા ભોંસલે અને કિશોરકુમારે સ્વર આપ્યો છે હવે આશા ભોંસલે મરાઠી અને કિશોર કુમાર બંગાળી અને તેમ છતાં ભાષાના અવરોધ વગર આ ગીત ગવાયું છે હવે જે વાત છે એ અવિનાશ વ્યાસ તરફ આપણું ગૌરવ વધુ ઊંચું જાય એવી છે કહેવાય છે કે કિશોર કુમાર અત્યંત ધૂની હતા એમની સાથે એમની પાસે કામ લેવું અત્યંત અઘરું હતું એ પોતાના પેમેન્ટ માટે આજના સમયમાં પ્રોફેશનલ કહેવાય એવા હઠાગ્રહી પણ હતા રેકોડિંગના દિવસે પણ સ્ટુડિયોમાં પહોંચે ત્યારે એમના મેનેજર તરફથી પેમેન્ટ મળ્યાનું ગ્રીન સિગ્નલ મળે પછી જ ગાતા એકવાર તો પેમેન્ટ મળ્યું નહોતું તો સ્ટુડિયોની લાઈટનો પ્લગ કઢાવીને લાઈટ ઉડી જાય એવી પરિસ્થિતિ સર્જીને ઘેર ભાગી ગયા હતા હવે આવી જીદ્દી અને તરંગી વ્યક્તિ પાસે કામ લેવું કેટલું કપરું કહી શકાય અને તેમ છતાં અવિનાશ વ્યાસે આ શક્ય કરી બતાવ્યું આવી રીતે મન્નાડે કે હેમંત કુમાર કે જેમની વાણીમાં જેમના લોહીમાં બંગાળી ભાષા વહેતી હોય એવા ગાયકો પાસે એમણે ઉમદા કહી શકાય એવા ગીતો ગવડાવ્યા એના લીધે ભારતભરના શ્રેષ્ઠ ગાયકોના સ્વરમાં ગુજરાતી ગીત ગરબા ગાતા સાંભળવાનો લહાવો ગુજરાતીઓને મળ્યો મન્નાડે હેમંત કુમારની જેમ ગીતા રોય પણ બંગાળી જ હતા તેમ છતાં એમની પાસે પણ અવિનાશ વ્યાસે ખુબ સુંદર ગીતો ગવડાવ્યા જેમકે તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમવા જાય રે ફિલ્મ મંગલફેરા આવા તો અનેક ગાયકો અને ગીતો છે આ બધા જ બિનગુજરાતી ગાયકોના સ્વરમાં ગુજરાતી મસ્તી અને ગુજરાતી લહેકો મુક્યાનો જશ અલબત્ત અવિનાશ વ્યાસને જ સ્તો અવિનાશ વ્યાસ માટે એટલું તો જરૂર કહી શકાય કે એમણે જે રચનાઓ આપી એ એટલી હદે તો આપણા હૃદયમાં મનમાં સ્થાયી થઈને રહી ગઈ કે આપણે એ ગીતોના ગાયક કોણ હતા એ જાણ્યા વગર એ ગીતો માણ્યા અને ભવિષ્યમાં માણતા જ રહીશું જે આગળ જે ગીતોમાં ટહુકાની અને લહેકાની વાત કરી એની વાત આવતા અંકે આલેખનઃ રાજુલ કૌશિક april 3 2026 at 12 05 pm અરે ગરવી ગુજરાત લંડન પશ્ચિમી જગતના સાપ્તાહિક માં પ્રસિદ્ધ ભાવાનુવાદ અરે ભગવાન પાછી આ સુમી ક્યાંગઈ હશે અને પુલક પુલક તો તમારું જીગર પુલકને જોઈને દિવસભરનો થાક અને કંટાળો પળવારમાં ઉતરી જતો પણ આજે તમે ઑફિસેથી થાકીને આવ્યા ત્યારે દરવાજા પર તાળું જોઈને આખા દિવસનો થાક અને કંટાળો બેવડાઈને ચહેરા પર ધસી આવ્યો ખિસ્સામાંથી ચાવી કાઢીને તાળું ખોલ્યું આજે ચાવી પત્થર જેટલી ભારે લાગી બારણું ખોલીને અંદર આવ્યા ત્યારે બધું યથાવત્ હતું l હાશ તો તો હમણાં રસોડાના નળમાંથી પાણીનો અવાજ આવશે વાસણો ખખડશે ને સુમી સાડીના પાલવથી હાથ સાફ કરતી બહાર આવીને કહેશે બહુ થાક્યા છો ઑફિસમાં બહુ કામ હતું તમે ડોકુ હલાવીને હા કહેશો હાથ મોં ધોઈ લો ત્યાં સુધીમાં હું ચા બનાવી દઉં છું સુમી કહેશે એટલામાં પુલક દોડતો આવીને પપ્પા કહેતો તમને વળગી પડશે પણ ના એવું કશું જ ન બન્યું ન પાણીનો અવાજ ન વાસણોનો ખખડાટ ન પુલકની દોટ ઘરમાં પ્રસરેલી સ્મશાનવત્ શાંતિ અકબંધ રહી તમે પાણી લેવા ફ્રીઝ ખોલ્યું હજુ પાણીનો ગ્લાસ હાથમાં જ છે ને ડાઇનિંગ ટેબલ પર પડેલ સુમીની ચીઠ્ઠી પર તમારી નજર ગઈ ચીઠ્ઠી ઉઠાવી હું પુલકને લઈને તમારા જીવનમાંથી હંમેશ માટે જઈ રહી છું આગળ કંઈક લખેલું હશે પણ આંખની કોરાણેથી વહી આવેલા આંસુંને લીધે એકે અક્ષર વંચાયો નહીં શું લખ્યું હશે સુમીએ તમે ડાઇનિંગ ચેરનો હાથો પકડીને જાતને સંભાળવા મથો છો ટન ટન ટન શહેરના ટાવરની ઘડિયાળમાં વાગતા ટકોરાનો અવાજ માથા પર હથોડાની જેમ વાગે છે અચાનક આંખ સામે અંધારું છવાયું કે રાત પડી રાત પડી હોય તો તો ચંદ્ર કે તારા દેખાય ને તમારું મગજ ચકરાઈ જાય છે નર્વસ થઈને તમે બ્લડપ્રેશરની ગોળી લો છો હાથાં પાણીનો ગ્લાસ હોવા છતાં વગર પાણીએ ગોળી ગળવા મથો છો ને પછી ધમ કરતા ખુરશી પર બેસી પડો છો એટલામાં દૂરથી ટ્રેનનો ધડધડાટ સંભળાયો ને ધક્કો વાગ્યો હોય એમ તમારી આંખ ખુલી ગઈ અને ફોન કરવાનું યાદ આવ્યું એની સાથે એ પણ યાદ આવ્યું કે લેન્ડલાઇન તો સવારથી બંધ છે સુમી આ તેં શું કર્યું કોના ઘરમાં નાના મોટા ઝગડા નથી થતા જાણું છું તને પૂરતો સમય નથી આપી શક્યો કામની અકળામણ તારી પર કાઢી છે એ મારી ભૂલ હતી પણ આમ તે કંઈ ચાલી જવાય તમારા શબ્દો દીવાલ સાથે પડઘાઈને પાછા ફંગોળાયા ફરી એક ધક્કો વાગ્યો ને તમે પણ ફંગોળાઈને ક્યાંક દૂર પહોંચી ગયા અરે આ તો તમારું નળિયાના છાપરાવાળું ઘર ઘરની બાજુમાં ચબૂતરો ને ચબૂતરાની નીચે પરાળના ઢગલા પર રમીને ઘરમાં આવતો એક છોકરો દેખાયો ઘરનાં આંગણે દાદાજી સૂતા છે કેટલીક જાણીતી અજાણી સ્ત્રીઓ વિલાપ કરતી હતી થોડી વારમાં ત્યાં ભેગા થયેલા લોકો દાદાજીને કપડામાં બાંધીને લઈ ચાલ્યા દાદાજીને ક્યાં લઈ જાવ છો દાદાજી વગર મને ઘડિયા કોણ શીખવશે રોજે હિંદી ને અંગ્રેજીનું ડિક્ટેશન કોણ આપશે જલતરંગ કોણ વગાડશે રડતો રડતો એ છોકરો પાછળ દોડે છે ને કોઈક એને પકડી લે છે તમે ઝબકીને બેઠા થઈ જાવ છો ને દૂર ધુમ્મસની વચ્ચે કાચની બંગડીઓનો રણકાર કરતી સુમી દેખાય છે રંગબેરંગી પતંગિયાની પાછળ દોડતો પુલક પણ દેખાય છે પુલક તરફ હાથ લંબાવીને એને પકડવા મથો છો પણ પુલકને પકડી શકતા નથી એનો અર્થ સુમી અને પુલક પણ એક પછી એક બધા તમને કેમ છોડીને ચાલ્યા જાય છે દાદાજી દાદી મા દાદાજીના ગયા પછી અંગ્રેજી શબ્દોના અર્થ સમજાવતા ગોખાવતા પિતાજી અને હવે સુમી ને પુલક પણ સુમી પ્લીઝ પાછી આવ તારી પર ગુસ્સે નહીં થઉં તને હથેળીના છાંયે રાખીશ તારાં અને પુલક વગર મને નહીં ગમે તમે કરગરી રહ્યા છો બુડ બુડ થતા પાણીના પરપોટા જેવો તમારો અવાજ તમે જ સાંભળો છો પાણીના પરપોટા જેવી યાદો સ્મૃતિપટ પર બુડ બુડ કરવા માંડે છે તમે તાવમાં તરફડતા હતા પીડાથી માથું ફાટફાટ થતું હતું ઘડીકમાં સુમી ઠંડા પાણીનાં પોતાં મૂકતી હતી વળી થોડી થોડી વારે માથું દબાવતી હતી પુલક ગભરાઈને રડતો હતો સૂરજ ડૂબે એ પહેલાં જ રાતનો ઘોર અંધકાર તમને ઘેરી વળ્યો તમે અંધકારના ઊંડા સાગરના તળિયેથી તરવૈયાની જેમ બહાર આવવા મથતા હતા બહાર આવીને ક્યાં જવું એની કોઈ નિશ્ચિત દિશાની ખબર નહોતી છતાં બહાર આવવું હતું ને લો તમે બહાર આવીને ધુમ્મસમાં ઊભેલા સુમી અને પુલકની પાછળ દોડવા મથ્યા તમારાં જ પગલાંનો ધબ ધબ અવાજ સાંભળીને તમે ડરી ગયા ડરીને એ અવાજને રોકવા બે હાથે કાન ઢાંકી દીધા કેટલો સમય ગયો એની તમને સુધ નથી ક્યાંક દૂરથી વાગતા પેલા ટાવરના ડંકા જેવો અવાજ સંભળાયો જોકે આ અવાજ ડંકાનો નહીં પણ ઘરના ડોરબેલનો છે એવી ખાસ્સા સમયે પ્રતીતિ થતા જાતને ધક્કો મારીને પથારીમાંથી ઊભી કરી માંડ માંડ બારણે પહોંચીને ધ્રૂજતા હાથે બારણું ખોલ્યું બારણું ખોલતાની સાથે ફૂલોની સુગંધ લઈને વાસંતી વાયરો ઘરમાં ધસી આવ્યો સામે એક હાથમાં શાકની બેગ અને બીજા હાથમાં પુલકનો હાથ પકડીને સુમી ઊભી હતી અરે સ સ સુમી આટલી મોડી રાત સુધી ક્યાં હતી અને આ ચીઠ્ઠી રાત ક્યાં પડી છે બહાર અજવાળું જ છે અને આ ચીઠ્ઠી આજે પહેલી એપ્રિલ છે એ ભૂલી ગયા સુમી ખીલખીલ કરતી હસી પડી સુશાંત સુપ્રિય લિખિત વાર્તા અરે ભાવાનુવાદઃ રાજુલ કૌશિક april 1 2026 at 2 15 pm પુરુષાર્થ સફળતાનું સોપાન ગુજરાત મેઇલ દૈનિકમાં પ્રસિદ્ધ લેખ પુરુષાર્થ સફળતાનું સોપાન પુરુષાર્થ એટલે માનવ દ્વારા કરાતો સચેત સકારાત્મક સંકલ્પપૂર્વક પ્રયાસ જીવનમાં સફળતા પ્રગતિ અને સંતોષ મેળવવાની ચાવી પુરુષાર્થ આ અંગે એક વાત યાદ આવે છે વાત છે ચાટવાળાની ખૂબ ઉત્સાહી અને વાતોડિયો પણ ભારે ચાટ ખાવાવાળા દરેકને એમ લાગે કે જાણે એ એમની જ રાહ જોઈ રહ્યો છે વિવિધ દરેક વિષય પર વાત કરવામાં એને મજા આવતી એકવાર અચાનક જ પ્રારબ્ધ અને પુરુષાર્થ પર વાત શરૂ થઈ ત્યાં ઊભેલા સૌએ પોતાનું મંતવ્ય આપવા માંડ્યું ચાટવાળાએ પણ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો જે વાસ્તવિક હતો એનું કહેવું હતું કે દરેકને બેંકમાં લૉકર હોય એ લોકરની બે ચાવીઓ હોય એક ચાવી આપણી પાસે અને એક મેનેજર પાસે જ્યાં સુધી એક સાથે બંને ચાવી ના લાગે ત્યાં સુધી લૉકર ખૂલે નહીં એવી રીતે સફળતાની બે ચાવી એક પુરુષાર્થની જે આપણી પાસે હોય અને બીજી પ્રારબ્ધની જે ઉપરવાળા મેનેજર પાસે હોય આપણે કર્મયોગી માનવ છીએ અને મેનેજર છે ભગવાન આપણે આપણી ચાવી લગાવતા રહેવું જોઈએ ખબર નહીં ક્યારે ઉપરવાળો મેનેજર પોતાની ચાવી લગાવી દે ક્યાંક એવું થાય કે ભગવાન પોતાની પ્રારબ્ધવાળી ચાવી લગાવતા હોય અને આપણે પરિશ્રમવાળી ચાવી લગાવવાનું ચૂકી જઈએ વિશ્વમાં અનેક એવી વ્યક્તિઓ હશે જે કંઈક પ્રાપ્ત કરવા સતત લગાતાર પ્રયાસ કરતા રહે સૌનો ઉલ્લેખ કરવો શક્ય નથી પણ એકમાત્ર રાઇટ બ્રધર્સનો ઉલ્લેખ કરવો ગમશે આપણે આકાશમાં નજર કરીએ તો દૂર એકાદ બે વિમાન નજરે પડશે જ કોઈ પણ સ્થાનિક કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈને ઊભા રહીએ તો પ્રત્યેક મિનિટે વિમાન ઉપડતું અને ઉતરતું દેખાશે એક સમય હતો જ્યારે આ રાઇટ બ્રધર્સ પોતાના સાઇકલના નાનકડા ધંધામાંથી મળતા પૈસા એકઠા કરીને વિમાનની શોધ પાછળ અવિરત મહેનત કરતા હતા તેમના આ પ્રયાસો કે પ્રયોગોની છાપાવાળા તેમની આસપાસના લોકો તો ખરા જ પણ વૈજ્ઞાનિકો સુદ્ધા હાંસી ઉડાડતા હતા વૈજ્ઞાનિકો પણ માનતા કે આ વ્યર્થ અર્થહીન પ્રયાસો છે કારણ કે હવાથી વધુ વજન ધરાવતી કોઈ ચીજ ક્યારેય ઊડી જ ન શકે અનેકવાર તેમની નિષ્ફળતાની વાતો છપાઈ જ્યારે સમગ્ર વિશ્વ તેમનાથી વિરુદ્ધ હતું ત્યારે પણ તેમણે કર્મ કરવાનું ન છોડ્યું અને એક દિવસ ભાગ્ય બેંકના લૉકરની ચાવી ઈશ્વર નામના મેનેજરે લગાડી રાઇટ બ્રધર્સના પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુભગ સમન્વય થયો આરંભે અને અંતે એક નિશ્ચિત સત્ય પુરુષાર્થ પ્રગતિનો પાયો છે સફળતાનું સોપાન છે રાજુલ કૌશિક march 30 2026 at 11 53 am રા ધા ગરવી ગુજરાત લંડન પશ્ચિમી જગતના સાપ્તાહિક માં પ્રસિદ્ધ ભાવાનુવાદ રા ધા હંમેશની જેમ પોતાની દસ બાય દસની ઓરડીમાં બેઠા બેઠા હું મેગેઝિનના પાનાં ફેરવી રહ્યો હતો એમાંની એક જાહેરખબર જાણે મારાં ભાગ્યની રેખા બદલી નાખવાની હોય એમ પાંચમી વાર વાંચી વારંવાર આ કાળા અક્ષરો પર નજર ફેરવીની આંખો થાકી ગઈ તેમ છતાં હું થાક્યો નહોતો મન કેવું છે નહીં એને નાનકડી પાંખો પર સવાર થઈને વિશાળ આકાશમાં ઉડવું છે અનંત પ્રવાસ ખેડવો છે પણ આજે તો ગણિતના કોઈ એક દાખલામાં અટવાયા પછી લાખ પ્રયાસે એનો ઉકેલ ન મળે અને મન જે મૂંઝવણ અનુભવે એવી જ મારાં મનની હાલત હતી સિવિલ સર્વિસની પરીક્ષાનું પરિણામ શું હશે એ વિચારે હું અટવાયો હતો ને ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું કાચની બંગડીઓનો મધુર રણકાર કાને પડ્યો આ રણકારમાં મને મંદિરની ઘંટડીઓ રણકી હોય એવું લાગતું આ તો રાધા મકાનમાલિકની દીકરી આ અજાણ્યા શહેરમાં મારી એકમાત્ર સાથી બીજો કોઈ દિવસ હોત તો ફટાક કરતું બારણું ખોલી નાખ્યું હોત પણ આજે તન અને મન કામ કરતું અટકી ગયું હોય એમ હું બેસી રહ્યો ફરી બારણે ટકોરા સંભળાયા મારે ઊભા થવું જ પડ્યું સળગતા સૂર્યની ગરમીમાં સડક કોઈ રાહગીરની રાહમાં સાવ સૂની હતી બારણું ખોલતાની સાથે ગરમ પવનના ઝપાટાથી મારું મોં લાલ થઈ ગયું પવનના સપાટાની જેમ જ રાધા પણ ધસી આવીને પલંગ પર બેસી ગઈ ગરમીમાં ખુલ્લા પગે દોડીને આવવાથી પગના તળિયાં લાલઘૂમ અને ચહેરો પરસેવાથી રેબઝેબ આવી રીતે દોડી આવવા માટે એની પર મને ગુસ્સો આવ્યો પણ મારા ગુસ્સાથી એને કોઈ ફરક પડ્યો નહીં એ તો ફકક્ક દઈને હસી પડી દુપટ્ટાથી ચહેરા પરનો પરસેવો સાફ કરતા બોલી રાહુલ જે પરીક્ષા માટે તારી આંખોને ફાનસની જેમ બાળીને વાંચ્યું એનું પરિણામ આવી ગયું બીજો કોઈ દિવસ હોત તો એની આ સરખામણી સાંભળીને હું હસી પડ્યો હોત પણ આજે એના હાથનું પરબીડિયું ચેતનાશૂન્ય બનીને જોઈ રહ્યો મારી આંખ સામે ચપટી વગાડતા બોલી આમ આંખો ફાડીને જોયા કરીશ તો પછી હીરા હલવાઈની ચાસણીમાં બોળેલી જલેબી ક્યારે ખવડાવીશ અરે બાપરે અંદરથી આવેગનો એક ઉછાળ અનુભવી લાગણીવશ બનીને એનો હાથ પકડીને મારા ધક ધક ધક કરતા હૃદયના ધબકારા પર મૂકી દીધો સાચે જ રાધા પરબીડિયું મૂકીને ભાગી ગઈ મારી નબળી ક્ષણ આંખોનાં આંસું જોઈ ન લે એ માટે આજે એને જતા મેં રોકી નહીં ધ્રૂજતા હાથે પરબીડિયું ખોલ્યું લાલ અક્ષરે મારો રોલ નંબર જોઈને જે ખુશી થઈ છે આ ખુશી આ ઉપલબ્ધિ કોની સાથે માણું સુખ અને દુઃખ બંને પળોમાં કોઈકનો સાથ જોઈએ એ વગર ખુશી અધૂરી જોકે ગરમીમાં ઉઘાડા પગે દોડી આવેલી રાધા મારા કરતાં પણ વધુ ખુશ હશે એ કલ્પી શકતો હતો બાપુને સમાચાર આપવા મન ઉતાવળું બન્યું શું કરું ફોન કરું કે પછી ફોનમાં પૈસા વેડફવા કરતાં બસ પકડીને સીધો બાપુ પાસે પહોંચું પણ બસના પૈસા લાવું ક્યાંથી ખીસ્સું ફંફોળ્યું પુસ્તકોની વચ્ચે ગાદલાની નીચે ખાનાંઓમાં બધે ફંફોસી જોયું બધું મળીને માંડ ત્રીસ રૂપિયા નીકળ્યા ગણતરી મૂકી છ રૂપિયામાં એક કપ ચા અને દસ રૂપિયામાં પેટપૂજા માટે બે સમોસા સત્તર રૂપિયા બસનું ભાડું કુલ મળીને તેત્રીસ રૂપિયા ઘેર જઈને બાપુના હાથનું ખાવા મળશે પણ ત્યાં સુધી ટકવા છેવટે એક સમોસું તો ખાવું જ પડશે મા ગઈ એ પછી બાપુએ ઘરનું અને ચૂલાનું ધ્યાન રાખ્યું હતું આંખોમાં મોતિયો હતો સૂકા અને ભીના લાકડાં વચ્ચે ફરક જોઈ શકતા નહોતા વધારામાં ખાંસીનો કાયમી વસવાટ ફરી આંખોમાં આંસું ધસી આવ્યા ને રાધા પણ સ્વચ્છ કપડાથી ઢાંકેલી થાળીમાંથી ઘીના વઘારવાળી દાળ અને રીંગણના ઓળાની સુગંધ રૂમમાં ફેલાઈ પહેલાં જમી લે પછી બાપુ પાસે જજે વગર કહ્યે રાધા કેવી રીતે બધું સમજતી હશે જમવાનું પૂરું થાય એની રાહ જોતી હોય એમ મને વળગીને રાધા રડી પડી બાપુ મારા લગ્નની વાત લઈ આવ્યા છે છોકરો સરકારી ઑફિસમાં સારી પોસ્ટ પર છે મારાં પરિણામનું પરબીડિયું એના હાથમાં આપ્યું બાપુ જ્યારે લગ્નની વાત કરે ત્યારે આ બતાવજે ને કહેજે કે એક દિવસ કલેક્ટર બનીને તને કાયમ માટે મારી સાથે લઈ જઈશ ક્ષણભર રાધા શરમાઈ ને પછી દુપટ્ટાની ગાંઠ ખોલીને સો સોની બે નોટ મારા હાથમાં મૂકી હાથમાં નોટોનું વજન લાગવા માંડ્યું તેની સામે આંખ મેળવવાની હિંમત ગુમાવી બેઠો ગામ પહોંચ્યો સમાચાર જાણીને બાપુ તો અનહદ ખુશ તાલીમ પૂરી કરીને એ જ જીલ્લામાં કલેક્ટર બની પાછો ફર્યો ત્યાં સુધીના પૂરાં બે વર્ષ સંઘર્ષમય પસાર થયા હવે સમય હતો રાધાને આપેલો વાયદો પૂરો કરવાનો આ ક્ષણે હું રાધાના ઘરના બારણે ઊભો હતો મારી પાસે સરકારી ગાડી હતી રાધાના ઘેર જતા પહેલાં હીરા હલવાઈની બે કિલો જલેબી અને તાજાં ફળોની ટોપલી ડ્રાઇવર પાસે ગાડીમાં મૂકાવી રાધાનું ઘર નજીક આવતું ગયું એમ મારા દિલના ધબકારા તેજ થવા માંડ્યા રાધાને જોવાની તાલાવેલી હતી પણ બારણે અતિશય થાકેલા ને વૃદ્ધ એવા રાધાના બાપુજી હતા તેમના ચરણસ્પર્શ કરતાની સાથે મને વળગીને રડી પડ્યા રાધા ભાગી ગઈ માંડ ત્રણ શબ્દો બોલીને ઢગલો થઈ ગયા હું સ્તબ્ધ રાધા બે વર્ષ સતત પેલા પરબીડિયાને આધારે રાહ જોતી રહી પણ એની પાસે ન તો તારો ફોન નંબર હતો કે ન તો કોઈ એડ્રેસ કેવી રીતે સંપર્ક કરે પોતાના ગયા પછી રાધા એકલી પડી જશે એ વિચારે અંતે બાપુએ રાધાના લગ્ન નક્કી કર્યા પણ લગ્નના આગલા દિવસે રાધા ભાગી ગઈ ક્યાં ગઈ કોઈએ તો એને જતા જોઈ હશે ને અસ્ફૂટ સ્વરે બોલ્યો જવાબમાં બાપુની ધારદાર નજરે મને વીંધી નાખ્યો બારણાં તરફ આંગળી કરતા બાપુ બોલ્યા બેટા આ જલેબી અને ફળો લેતો જા કેવી રીતે કહું કે હું રાધાને એક ક્ષણ ભૂલ્યો નહોતો રાધાએ રાહ જોઈ એ બે વર્ષ એક ભ્રષ્ટાચારીની જાળમાં અટવાઈ ગયો હતો કેસ પૂરો ન થાય ત્યાં સુધી શહેર છોડી શકું એમ નહોતો અંતે સત્ય જીત્યું હું નિર્દોષ સાબિત થયો પણ આ ક્ષણે હું રાધાનો દોષી હતો કશું જ ન કહી શક્યો ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે મારા કારણે રાધાનું જીવન બરબાદ થઈ જશે તે ક્યાં ગઈ હશે કલેક્ટરની પદવીનો આનંદ કપૂરની જેમ ઊડી ગયો હવે રાધાને શોધવાનો એક જ ધ્યેય રહ્યો સરકારી કામ સિવાય લોકોને મળવાનુંયે બંધ કરી દીધું પણ એક દિવસ મારા સાથી ઑફિસરના ઘેર જવું જ પડ્યું હજુ તો ઘરમાં પગ માંડ્યો ત્યાં રસોડામાંથી તેમની પત્નીનો કર્કશ અવાજ સંભળાયો અરે ઓ રાધા ફરી એ જ રામાયણ કોણ જાણે ક્યાં ધ્યાન હોય છે તારું એક કામ સરખું થતું નથી હું બારણે જ અટકી ગયો મિત્ર શરમાઈ ગયો શું કરું જે નવી છોકરી કામે રાખી છે એ ખૂબ ધીમે કામ કરે છે એટલે મારી પત્ની અકળાય છે અભાગી છોકરી કોઈ કલેક્ટરની શોધમાં ઘેરથી ભાગી આવી છે આગળ સાંભળવા જેટલી ક્યાં ધીરજ હતી રા ધા મૃત્યુની નજીક સરી રહેલા માણસની છેલ્લી પ્રાર્થના જેવા પોકાર સાથે હ...
Thumbnail images (randomly selected): * Images may be subject to copyright.GREEN status (no comments)

Verified site has: 137 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-137


The site also has 50 references to other resources (not html/xhtml )

 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify
 rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify  rajul54.wordpress.com/wp-content/uploa___.jpg  Verify


Top 50 hastags from of all verified websites.

Supplementary Information (add-on for SEO geeks)*- See more on header.verify-www.com

Header

HTTP/1.1 301 Moved Permanently
Server nginx
Date Sun, 09 Aug 2026 08:16:32 GMT
Content-Type text/html
Content-Length 162
Connection close
Location htt????/rajul54.wordpress.com/
Alt-Svc clear
Server-Timing a8c-cdn, dc;desc=ams, cache;desc=BYPASS;dur=0.0
HTTP/2 200
server nginx
date Sun, 09 Aug 2026 08:16:33 GMT
content-type text/html; charset=UTF-8
vary Accept-Encoding
x-hacker Want root? Visit join.a8c.com/hacker and mention this header.
host-header WordPress.com
link <htt????/public-api.wordpress.com/wp-json/?rest_route=/sites/rajul54.wordpress.com>; rel= htt????/api.w.org/
link <htt????/wp.me/xuNb>; rel=shortlink
vary accept, content-type, cookie
last-modified Sun, 09 Aug 2026 08:16:33 GMT
cache-control max-age=300, must-revalidate
x-nananana Batcache-Set
content-encoding gzip
x-ac 1.ams _dfw MISS
alt-svc clear
strict-transport-security max-age=31536000
server-timing a8c-cdn, dc;desc=ams, cache;desc=MISS;dur=892.0

Meta Tags

title="| Languages create relation and understanding"
http-equiv="Content-Type" content="text/html; charset=UTF-8"
name="robots" content="max-image-preview:large"
name="generator" content="WordPress.com"
property="og:type" content="website"
property="og:title" content="રાજુલનું મનોજગત"
property="og:description" content="“Languages create relation and understanding”"
property="og:url" content="htt????/rajul54.wordpress.com/"
property="og:site_name" content="રાજુલનું મનોજગત"
property="og:image" content="htt????/secure.gravatar.com/blavatar/38ef494176a93a5ff5aa09e24318f93c4a839c1953a15e395459f85d76dcecab?s=200&ts=1786263393"
property="og:image:width" content="200"
property="og:image:height" content="200"
property="og:image:alt" content=""
property="og:locale" content="en_US"
property="fb:app_id" content="249643311490"
name="twitter:creator" content="@knshah51"
name="twitter:site" content="@knshah51"
name="theme-color" content="#c7dddd"
name="description" content="“Languages create relation and understanding”"
id="bilmur" property="bilmur:data" content="" data-provider="wordpress.com" data-service="simple" data-site-tz="America/New_York" data-custom-props='{"logged_in":"0","wptheme":"pub\/blix","wptheme_is_block":"0"}'

Load Info

page size179933
load time (s)1.433575
redirect count1
speed download125563
server IP 192.0.78.12
* all occurrences of the string "http://" have been changed to "htt???/"