If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: saryu.wordpress.com - ...www.saryu.wordpress.com | G.

site address: saryu.wordpress.com

site title: ...................................................................

......................................................................

After content analysis of this website we propose the following hashtags:


page from cache: 1 day ago
Meta tags:
description=Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;

Headings (most frequently used words):

share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does

Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)


Text of the page (random words):
ના આવે સુનીલ નો કાગળ બતાવી કહે જો સરગમ મેં બે અઠવાડિયા પહેલાં સુનીલના જન્મદિવસે કાગળ લખેલો એનો કેવો સરસ જવાબ આવ્યો છોકરાઓ તો સ્કૂલ પછી બાલવાડીમાં જાય છે મીનળ સાંજે પાંચ વાગે ઘેર લઈ જાય છે મારા વગર નહીં ચાલે એ ભ્રમણા ભાંગી ગઈ દિવાળી સમયે બધાં મળવા આવેલા મીનળ સાથે સામાન્ય વાતચીત કરેલી પણ બે જણા વચ્ચે દીવાલ ઉભી થઈ ગયેલી એ હજી ખસી નહોતી મીનળે પૂછેલું બા તમને અંહી ગમે તો છે ને ખાલી વિવેક કરવા પૂછ્યું હશે પોતાનો અહમ મીનળની કિંમત કરતાં રોકતો હતો લીલાબહેન કહે ભૂલકાઓ એની મમ્મી જેવાં મીઠાં છે એ સાંભળી અવન્તિકાબહેન મીનળને જુદી દ્રષ્ટિથી જોવા લાગ્યા એમને થયું કે ઘરમાં આવી સારી વ્યક્તિ છે અને પોતે બહારનાનાં વખાણ કરતા થાકતા નહોતા લીલાબહેન એ ઘરમાં આવી ત્યારથી મેં જ એને બધું મારી રીતે શીખવાડ્યું એમાં કાંઈ ફેર પડે તો મારો પિત્તો જાય અવન્તિકાબહેન પોતે જ પોતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં નાની વહુ તરીકે સાસુના આવા શબ્દોને પોતે જુલમ માનતા એ કેમ ભૂલી ગયા આ સાથે સરગમ સાથે થયેલ વાતચીત યાદ આવી ઘર સજાવટ તો મારી પસંદગી પ્રમાણે જ થાય એક વખત મહેશ મીનળ મને પૂછ્યા વગર ખુરશીઓ લઈ આવ્યા મને જરાય ન ગમી એની ખોડ ખાંપણ રોજ કહેતી સરગમ કહે મિસિસ એન તમે એ વિચાર કર્યો છે કે એ ઘર મીનળનું હતું કે તમારું મીનળને એના શોખ મુજબ સજાવટ કરવાની ઇચ્છા નહીં હોય મન મારીને તમારું માન જાળવ્યું હોય એનો અર્થ એવો કેમ કરી શકાય કે એને કોઈ ઉમંગ નહીં હોય પોતાનો બચાવ જરૂર કરેલો પણ મારી પસંદગી એટલી સરસ કે બધા વખાણ કરે ઘણીવાર કચવાટ પછી મીનળ જ કહેતી કે બા કહે એમ કરો હવે એમને ખ્યાલ આવે છે કે જેથી શાંતિ થાય જુદા રહેતા દીકરાની વહુએ તો પહેલેથી જ એટલો ઠંડો સંબંધ રાખ્યો હતો કે એની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી પ્રસંગે આવીને મળી જાય એટલે બસ પત્યુ યાદ પણ નહોતું આવતું કે મોટાને ઘેર જમવા ક્યારે ગયા હતા મીનળ જે ખરીદી કરીને લાવે એ વિષે પોતાને દર વખતે આ તો સારુ નથી પૈસા વેડફાઈ ગયા વગેરે બોલવાનું હોય જ મનમાં થાય કે એ કમાય છે તેથી છૂટથી પૈસા વાપરે છે જયારે પોતાને દર વખત પતિની હા થાય પછી જ કંઈક ખરીદી થતી આખી જિંદગી પૈસા બાબત બીજાના અંકુશનો અનુભવ મીનળ તરફ દ્વેષભાવ લાવતો એ આજે સમજાય છે હવે નિવૃત્તિ નિવાસમાં આવ્યે વરસ થવા આવ્યું હતું અવન્તિકાબહેને હળવા મનથી મીનળને કગળ લખ્યો પોતાના વિચારોને બીજા પર ઠોકી બેસાડવાના મારા સ્વભાવની મને હવે જાણ થઈ સરગમના મીઠા ટૂંકા વચનો હજી મને સારે રસ્તે દોરે છે ધર્મમાં પૂજાપાઠ વગેરે જરૂરી છે પણ એ જ ધર્મ છે એમ માનીને આખી જિંદગી જીવવી એ કેટલી મોટી ભૂલ છે હું બહારના પાછળ દોડતી અને મારા ઘરની વ્યક્તિને ઓળખવાની દરકાર નહોતી કરતી દીકરી તું તો મારા ઘરની લક્ષ્મી છે એ વાતની આજે કબૂલાત કરું છું ક્યારેક તારી માફી માંગવા જેટલી નમ્રતા પણ આવશે જય શ્રીક્રૃષ્ણ ઉમંગ ભર્યો જવાબ આવ્યો બા હવે વરસ થવા આવ્યું અમે તમને આવતા અઠવાડિયે લેવા આવશું સુનીલ સુમન દોડતાં આવી દાદીને વળગી પડ્યા મીનળ બોલી બા અમે તમને લેવા આવ્યા છીએ મારી આટલાં વર્ષોમાં જે ભૂલચૂક થઈ હોય તે માફ કરજો અવન્તિકાબહેન મીનળની નમ્રતાથી દ્રવિત થઈ ગયા મહેશ કહે ચાલો બેગ લઈ આવું અવન્તિકાબહેન કહે બેટા અહીં બેસ મારી વાત સાંભળ મને હવે અહીં ગોઠી ગયું છે મને એ વાતનો આનંદ છે કે મારે જરૂર પડશે ત્યારે દીકરા વહુનું ઘર સદાય આવકાર આપશે વિદાય આપી સ્મિત સાથે નિવૃત્તિ નિવાસની પ્રવૃત્તિમાં જોડાવા અંદર જતાં ગાતાં હતાં પ્રભુ મારી આશા નહિવત કરજે પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે સાથે સૂર પુરાવતી સરગમ સંભળાઈ સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી જરી તરી નહીં કોઈ અપેક્ષા સરયૂ સંસારીની સરયૂ પરીખ saryuparikh yahoo com http www saryu wordpress com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સેવાકાર્ય 23 mar 2026 leave a comment by saryu parikh in કાવ્યો સેવાકાર્ય અજબ વ્હાલના વહેણમાં તણાઈ અસીમ સ્નેહ તાર તારમાં વણાઈ સંગ રમતાં રમતાં રે ઉમંગમાં ગમતા ગુલાલના રંગમાં રંગાઈ પ્રથમ શિક્ષા જે તમસ તાપ ખોલે ગહન આરજુઓ લહેરાતી બોલે સખી એવા કર્મો કરતી આવે કે અંકાતી આજ એ દિવ્યતાને મોલે મન સંતોષી શીતલ આનંદ તે દિલ સમજે છે માનવ આક્રંદ કેડી શુભકર્મો કેરી જડી ને પછી નિસ્વાર્થે કરતી એ સર્વે સાંપ્રત નેહ સમભાવી સહજ સરળ રીત સર્વસ્વ હોમી લખે આશાનું ગીત મળી ગયું લક્ષ કરૂણા છલકાઈ એક સ્પર્શ અનેકના જીવન પ્રદીપ્ત સરયૂ પરીખ http www saryu wordpress com સેવા કાર્ય કરતાં વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે સુધા મૂર્તિ જેમનો પહેલા અંતર આત્મા જાગે અને ત્યાર પછી જનસેવા કરવાનો સાચો રસ્તો મળે પ્રતિભાવઃ મિનળ મહેતા અંતરમાં જાગે જ્યારે કરૂણાનો દીપ ત્યારે માર્ગ બતાવે સેવા રૂપનો સૂર્યદીપ સાચું છે આપના શબ્દો વાંચતા એવું લાગ્યું કે કવિતા નહીં કરૂણાનો શ્વાસ જીવંત થઈને બોલી રહ્યો હોય સેવાને આપ જે રીતે વ્હાલના વહેણ સાથે ગૂંથી છે તેમાં માત્ર ભાવ નહીં એક આધ્યાત્મિક અનુભૂતિ છલકે છે દરેક પંક્તિ જાણે શાંત દીવા જેવી જે પોતે ઓગળી ને બીજાને પ્રકાશ આપે છે આ રચના વાંચીને સમજાય છે કે સેવા શીખવાતી નથી એ તો હૃદયમાં જન્મે છે અને જીવનભર વહેતી રહે છે આપના કલમને પ્રણામ એવું લખ્યું કે મન નિઃશબ્દ થઈ ગયું મિનળ મહેતા rajkot share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સ્મરણગંગા સરયૂ દિલીપ પરીખ મારી સફર ૧ 06 mar 2026 leave a comment by saryu parikh in કાવ્યો સ્મૃતિસંપદા સ્મરણગંગા સરયૂ દિલીપ પરીખ મારી સફર ૧ march 4 2026 webgurjari કલાની સતત સાધના એ સરયૂ પરીખનું સૌથી મોટું જમા પાસુ છે ૧૯૪૬માં ભાવનગરમાં જન્મ થયો ત્યારથી કલાનું જીવનમાં મહત્વ એમને શ્વાસ સમાન સાહજિક લાગ્યું છે માતા ભાગીરથીને લેખનકળા હસ્તગત હતી અને લગ્ન પછી પતિ દિલીપ પણ કલારસિક આથી એમની સાધનાને વેગ મળ્યો પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી મુનિભાઈ મહેતાના બહેન તરીકે સરયૂબહેન પર ભાઈના પ્રોત્સાહનની પણ ઘણી અસર છે તેઓ ગુજરાતી સાથે અંગ્રેજી કવિતાઓ પણ લખે છે અંગ્રેજીમાં બે નવલકથાઓ સત્યકથાઓ મળીને તેમના છ પુસ્તકો પ્રકાશિત થયા છે વિજ્ઞાનમાં માસ્ટર ડીગ્રી મેળવી ૧૯૬૯માં તેઓ અમેરિકા આવ્યા પછી વ્યવસાય તરીકે મેડિકલ ટેકનોલોજીસ્ટ તરીકે કામ કર્યું છેલ્લા બે દસકામાં સમાજ સેવાના કાર્યોમાં તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે હાલ નિવૃત્તિ કાળ દરમ્યાન પરિવાર નજીક austin texasમાં એમની કલા સાધના ચાલુ છે ગંગોત્રી નામના એમના બ્લોગનું એડ્રેસઃ www saryu wordpress com છે email saryuparikh gmail com જીવનમાં પરિસ્થિતિઓ સર્જાતી રહે છે તેનો પ્રમાણિક ભાવે સ્વીકાર કરી કોઈ તેને મંગલમય બનાવે અને કોઈ તેને ક્લેશમય બનાવે આજે ૨૦૨૨ના વર્ષમાં જીવનસફર વિષે લખતાં અનન્ય આનંદનો અનુભવ થાય છે ભાવનગર જેવા નાના શહેરમાંથી ભણી વડોદરામાં m sc botany પછી phd કરતી હતી ત્યારે આકસ્મિક અને અણધારી પરિસ્થિતિમાં અજાણ્યા અમેરિકામાં ૧૯૬૯માં આવી ચડેલી સરયૂની કહાણી જાણીએ ૧ જાગીને જોયું સરયૂ હરિભાઈ મહેતાનું બચપણ યાદ કરતા એક પ્રસંગ સ્મિતની લહેરખી લાવે છે જ્યારે ભાવનગરમાં એક માત્ર ફોટો studioમાં પાંચ વર્ષની હું ભાઈ સાથે ઊભી હતી અને અંધારું થતાં દોડાદોડ કરી રહી હતી એ સમયના મારા જીવનના મુખ્ય વ્યક્તિઓમાં માતા ભાગીરથી પિતા હરિશંકર મહેતા અને ત્રણેક વર્ષ મોટો ભાઈ મહેશ જે મુનિભાઈના નામથી ઓળખાતો બે ઓરડાનાં મામાના ઘરમાં આડોશી પાડોશીનાં સંગમાં બચપણ રમતું ચાલ્યું એક સવારે જાગીને જોયું તો વચલા મુખ્ય રૂમનું બારણું બંધ હતું હું તો ત્યાં આળસમાં બેસી રહી હતી ત્યાં અંદરથી એક લેડી ડોક્ટર બહાર આવ્યાં અને ઘોડા ગાડીમાં બેસી રવાના થયાં મોટાકાકી હસતાં આવીને મારો હાથ પકડી અંદર લઈ ગયાં અને કહ્યું જો આ તારી નાની બહેન ઉર્વશી મારા આશ્ચર્યનો પાર નહોતો કાથીનો ખાટલો બારી પાસે હતો અને ત્યાં બા અને નાની બાળકી સૂતેલાં હતાં મેં માન્યું કે બારીમાંથી બેબી આવી અને ત્યાર પછી જ્યારે પણ નવજાત શીશુને કોઈનાં ઘરમાં જોઈને ખાતરી કરતી કે ખાટલો બારી પાસે છે ને સરયૂનો જન્મ ૧૯૪૬માં અને ઉર્વશીનો જન્મ ૧૯૫૩માં થયો હતો પિતા પ્રાથમિક શાળામાં અને બા માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં નોકરી કરતાં હતાં કૃષ્ણનગરમાં છૂટા બંગલા અને મધ્યમાં મોટું બાલ ક્રીડાંગણ હતું જે અમારી સાંજની સ્વતંત્રતાનું મેદાન હતું હું બીજા છોકરા છોકરીઓ સાથે રમતાં રમતાં બા ઉર્વશીને ચાલતાં શીખવી રહ્યાં હોય તે જોઈ લેતી ઘણી વખત મુનિભાઈ અને ઉર્વશી ભેગા થઈ મને એટલા ચીડવતા કે એ બન્નેને દુશ્મનની પંક્તિમાં મૂકી દીધા હતા એ સમયે નજીકમાં જ અમારું મહેતા પરિવારનું નવું ઘર બંધાવવાનું શરૂ કર્યું હતું ઉર્વશીને એક દિવસ તાવ આવ્યો બા કહે ખાલી તાવ છે પણ હું રજા લઈ લઉં અમારા ઘરનાં સભ્ય જેવા હરીબેન ઘરનું કામ કરતાં અને ઉર્વશીની સંભાળ પણ રાખતાં તે ચિંતા ભર્યા વારંવાર આંખનાં ઝળઝળિયાં લૂછતાં હતાં ડોક્ટરમામા મારા બાનાં કાકાના દીકરા સવારથી બે વખત આવીને ઉર્વશીને તપાસી ગયા હતા સાંજે ઉર્વશીને આંચકી આવી એ સમયે નવા દરદ મેનિન્જાઇટિસ meningitisની વાતો સંભળાતી હતી પિતાજીની દોડાદોડ તાબડતોબ બાળકોનાં ડોક્ટર સાથે ડોક્ટરમામાનું આગમન રડતાં બા અને મુનિભાઈને હું મૂંજાતી જોઈ રહી રાતના આઠેક વાગે ડોક્ટર નિરાશામાં માથું હલાવી બહાર નીકળી ગયા બસ પાંચ વર્ષની ઉર્વશીના અચેતન દેહને વળગીને બા રડતાં રહ્યાં પછી અનેક દુઃખના દિવસોમાં હું સ્થિર મનોભાવ સાથે બાનો આધાર બની રહી હતી એ વર્ષે જ નાના મામા અને યુવાન પિત્રાઈ ભાઈના મૃત્યુને પ્રત્યક્ષ જોતા જીવન મૃત્યુની સત્યતાનો સચોટ અનુભવ થઈ ગયો થોડા મહિનાઓમાં નવું ઘર ગંગોત્રી તૈયાર થઈ ગયું અને અમે ત્યાં રહેવા ગયાં અને અગિયારેક વર્ષની ઉંમરે મારું બચપણ પાછળ રહી ગયું અને આત્મવિશ્વાસ અને જાગરૂકતા સાથે નવા પાડોશમાં નવા પગરણ મંડાયાં એ સમયે ભારત સાથે એક સૂરમાં જોડાયેલ અનેક ગુજરાતીની જેમ અમારા પરિવારના સભ્યો પણ મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન પાછળ ન્યોચ્છાવર હતાં મારા બા અને પિતાજી ખાદીના કપડા પહેરતાં ચોખ્ખાઈ પ્રમાણિકતા સદાચાર જાતમહેનત વગેરે સદગુણો પ્રતિ બહુ ધ્યાન દોરવામાં આવતું કોઈ ઓળખીતા પિતાજીને કહે હરિભાઈ મારી કારમાં બેસી જાઓ તમને ઉતારી દઉં તો ના જ પાડે હું પૂછું કે કેમ ના પાડી જવાબ આજે લાભ લઈએ એટલે કાલે પણ આશા બંધાય જે ન પૂરી થતાં ગુસ્સો આવે આમ સરળ ભાષામાં ગીતા જ્ઞાન આપી દેતા બાનો આગ્રહ કે રોજ એક ગીતાનો શ્લોક મોઢે કરવાનો એ તો ન કર્યું પણ ભગવત ગીતા પુસ્તક કેટલું અગત્યનું છે તે છાપ હોવાથી આગળ જતાં ગહન અભ્યાસ કર્યો સાથે સમજ એ આવી કે બાળકોને સદવિચાર સદાચાર વિશે કહેતાં રહેવું લાગે કે સાંભળતા નથી પણ કટોકટીના સમયે તે શબ્દો પડઘાય છે અને તેઓ સમજે છે ભણવામાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થતી વિદ્યાર્થિનીની એ વર્ષે જીવન દિશા બદલાઈ ગઈ ભણવાના અગત્યના વર્ષ ઇન્ટર સાયન્સમાં મેં સિતાર શીખવાં જવું તેમજ અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનું સાહસ કર્યું ફર્સ્ટ ક્લાસ તો આવ્યો પણ એક ટકાની ઓછપને કારણે મેડિકલ કોલેજમાં એડમિશન ન મળ્યું ઘરમાં તો ખાસ પ્રતિભાવ ન હતો મુનિભાઈ એ સમયે i i t bombay માં chemical engineerનું ભણતા હતા ભાવનગરમાંથી પ્રથમ વિદ્યાર્થીને આવી અવ્વલ દરજ્જાની કોલેજમાં પ્રવેશ મળ્યો હતો જેમાં ખર્ચ પણ વધારે હતો આમ મારા જીવનના જુદા વળાંક પર b sc ના અભ્યાસ દરમ્યાન મનભરીને ઈતર પ્રવૃત્તિઓ કરી સૌથી માનભરી અને યાદગાર હતી તે best cadet of bhavnagar national cadet corps તરીકે પસંદગી બહુ વર્ષોથી ncc સાથે જોડાયેલી હતી 1965 જાન્યુઆરીની શરૂઆતમાં આખા ગુજરાતમાંથી ચૂંટાયેલાં કેડેટ્સ સાથે એક સપ્તાહ અમદાવાદ અને પછી ત્રણ સપ્તાહ દિલ્હીની ઠંડીમાં સખત કવાયત તાલીમ પછી રાજઘાટ પર છવ્વીસ જાન્યુઆરીની પરેડ ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલાં સભ્યોનો સહવાસ અને બસમાં આગ્રાની સફર અને તાજમહાલના દર્શન એ જાદુ ભરી સ્મૃતિઓ મારા મન ચિત્ત પર અક્ષર બની ગઈ બચપણથી બાલક્રીડાંગણમાં અમે છોકરા છોકરીઓ સાથે રમતાં એ સમયે સહજ સરળ મિત્રતાના અનુભવને લીધે કિશોર અવસ્થામાં ચોરીછૂપી સંબંધો બાંધવા કે અયોગ્ય કિશોર માટે આકર્ષણ થવું એવાં pitfallsથી બચી શકાયું અનેક પ્રવૃત્તિઓમાં છોકરાઓ સાથેની મુસાફરી નૃત્ય ગરબા અને રમત ગમતમાં સતત સહવાસ જેમાં પોતાની રક્ષા કરવાની મનમાં ગજબ જાગૃતિ અને હિંમત હતાં ઘણા મા બાપ છોકરાઓ સાથે નહીં રમવાનું વગેરે દબાવ થોપતાં હોય છે પરંતુ મારું માનવું છે કે તંદુરસ્ત સંબંધ માટે સમજ સાથે સ્વતંત્રતા આપવી બહુ જરૂરી છે ભાવનગરના કોલેજ કાળમાં બને તેટલો અંગ્રેજી શીખવાનો મારો આત્મ પ્રયાસ હતો ગુજરાતીમાં પાઠ ભણાવતા હોય અને હું અંગ્રેજીમાં લખું ૧૯૬૬માં આગળ અભ્યાસ m sc કરવા માટે વડોદરા ગઈ ત્યારે તે અભ્યાસ મદદરૂપ નીવડ્યો પંડિતા ગાર્ગી હોસ્ટેલમાં બે વર્ષ રહી કંઈક ખાસ કરી બતાવવાની ધગશ અને યુવાનીનાં સ્પંદનોને વેગ મળ્યો લગ્ન વિષય વાતો આવી સ્વતંત્ર મનમૌજમાં બે વર્ષ રહેવાનો અનુભવ લઈ પાછી ભાવનગરમાં આવી central government તરફથી સ્કોલરશીપ મળતા central salt marine chemicals research institute csmcri bhavnagarમાં phd શરૂ કર્યું ૨ બાનાં વ્યક્તિત્વનું તેજ મારા લગ્નની વિચારણા ચાલી એ સાથે માતા ભાગીરથીનાં લગ્ન કઈ રીતે થયા હતા એ વિષય પર ઉઘાડ થયો અત્યાર સુધી તો સરયૂની નજરે તેના બા એક પ્રભાવશાળી વ્યક્તિ હતાં એમના હાથથી કાગળ પેન અને પુસ્તકો દૂર ન હોય વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધાં બાનો જન્મ ૧૯૧૫માં થય અને એક વર્ષ પછી માતાનું અવસાન થયેલું ભાગીરથીનાં જીવનમાં લગ્નનો અનુભવ જ્યારે એક દિવસ ભુવા નામના ગામડાંમાં વૈદ્ય ભાણજી કાનજી દવે ભાગીરથીનાં પિતાએ કોટડા ગામથી પાછા આવીને કહેલું કે મોટાભાઈ નાથાલાલનું સગપણ નર્મદા સાથે અને સાથોસાથ ભાગુનાં લગન મહેતાના દીકરા હરિશંકર સાથે નક્કી કરતો આવ્યો છું તેર વર્ષની ભાગીરથીએ આ સમાચાર પર ખાસ ધ્યાન ન આપ્યું પણ લગ્નની તૈયારીઓ થઈ અને ગાડામાં બેસાડી અજાણ્યાને ઘેર મોકલી હતી એ શિરસ્તો અસહ્ય હતો હરિશંકર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતાં ગરીબી અને અપમાનજનક રહેણીકરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો બાલીશ અજ્ઞાનને લીધે ધૂડી નિશાળમાં ભાગીરથીએ મારે નિશાળે નથી જઉં કહ્યું હતું ત્યારે છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ એવા સામાજિક વિચારોનાં પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયાં હતાં લગ્નજીવનના પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ કવિ નાથાલાલ દવે દ્વારા મળતા પુસ્તકોનાં વાંચનથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોનાં વિરોધનો સામનો કરતી અઢાર વર્ષની ઉંમરની ભાગીરથીએ ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો પરિણામે એમને દસમાં ધોરણમાં દાખલ કર્યાં હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયાં પછી પાંચ વિદ્યાર્થીની સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું શેરીમાંથી નીકળી ક્લાસમાં જતા હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને ઘરકામ કરશે ભાયડા એ જ બહેનોને લાચાર પરિસ્થિતિમાં ભાગીરથીની મદદ લેવા જઉં પડતું ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે મારા માટે રંગબેરંગી મીલના કપડાં ન લાવશો ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઉમેરો થયો ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું પણ રજા પડતાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારૂઓ સાથે હળીમળી રહેવાનું બનતું જુનીઅર બી એ ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરૂ કરી દીધી પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ એ સમયમાં ભણેલી બહેનોને જરૂરિયાતોને કારણે ખેંચાઈ ખેંચાઈને નોકરી કરવી પડતી પણ ઘરની જવાબદારીમાં જરા પણ હળવાશ મળતી નહોતી આવું મેં અમારાં જેવા ઘણાં મધ્યમ વર્ગના પરિવારોમાં જોયેલું બાએ તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કર્યો લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી તેમના જેઠને માનપૂર્વક કહ્યું મોટાભાઈ હવેથી હું લાજ નહીં કાઢું પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં તેમની પ્રતિભાની અસાધારણ અસર અનેક બહેનો અને ખીલતી કળી સમી વિદ્યાર્થીનીઓ પર જોવા મળી હતી ભુવા અને કોટડા બન્ને ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે એ જ રહ્યું ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવા સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં મુનિભાઈના લગ્ન શિશુવિહારના સ્થાપક શ્રી માનશંકરભાઈ ભટ્ટની પુત્રી ઈલા સાથે થઈ ગયા પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે પતિના સખ્ત વિરોધ છતાંયે બાએ સાથ આપ્યો તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત ભાગીરથી મહેતાનાં અધ્યાત્મ ગુરુ પૂજ્ય વિમલાતાઈએ જાહન્વી તખલ્લુસ આપ્યું અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે જાહ્ નવી સ્મૃતિ કવયિત્રી સંમેલન શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં દર વર્ષે યોજાય છે બાને યાદ કરતાં કલારસિકોને જોઉં છું ત્યારે એ દિવસો યાદ આવે છે જ્યારે કવિતાની રજુઆત માટે સફેદ ખાદીની સાડી પહેરેલ જાજરમાન બહેન ભાગીરથી બધી હિંમત ભેગી કરીને બોલવા ઊભાં થતાં મારા બા ભાગીરથી મહેતાનું સ્ત્રી સંત રત્નો પુસ્તકની માંગણી વધતા અમે ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી છે ૧૯૯૩માં રાતના ચાર વાગે અવાક્ બાનો અશક્ત હાથ પકડી હું બેઠી હતી ત્યારે તેમણે પ્રયત્નપૂર્વક હળવેથી હાથ મારો હોઠે લગાડતી મીઠીચૂમીમાં મર્મજ્ઞતા આવકાર આભાર ગદગદ એ વ્હાલથી કહી દીધું સર્વ હાથ ચૂમતા અરવા આ બંધનને અશ્રુની અંજલી સ્મરણો અસ્તિત્વને હસાવતા છલછલ રે છલકે મમ જીવન સરોવર મા મધુબિંદુ રહ્યાં સિંચતા ૩ આંતરજ્ઞાતિય લગ્ન ૧૯૬૯ સરયૂ અને દિલીપની મુલા...
Images from subpage: "saryu.wordpress.com/2026/03/23/સેવાકાર્ય-2... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2026/03/23/સેવાકાર્ય-2... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2026/03/06/સ્મરણગંગા-... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2026/03/06/સ્મરણગંગા-... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2026/03/06/સ્મરણગંગા-... " Verify

Verified site has: 392 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-220 221-225 226-230 231-235 236-240 241-245 246-250
251-255 256-260 261-265 266-270 271-275 276-280 281-285 286-290 291-295 296-300
301-305 306-310 311-315 316-320 321-325 326-330 331-335 336-340 341-345 346-350
351-355 356-360 361-365 366-370 371-375 376-380 381-385 386-390 391-392


The site also has 28 references to external domain(s).

 amazon.com  Verify  saryu.wordpress.com                         Verify  webgurjari.com  Verify
 share.google  Verify  facebook.com  Verify  kavyavishva.com  Verify
 shishuvihar.in  Verify  google.com  Verify  timesofindia.indiatimes.com  Verify
 aapnuaangnu.com  Verify  youtu.be  Verify  saryu.wordpress.com      Verify
 wp.me  Verify  shailamunshaw.gujaratisahityasarita.org  Verify  Her Seamless Love...અસીમ સ્નેહ. a story by Saryu P...  Verify
 મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ  Verify  સપનામાં સુલેહ...સરયૂ પરીખ  Verify  મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા...  Verify
 DREAM FOR MOTHER EARTH...Mehta. કાગળની હોડી. મુનિભ...  Verify  માતા અને પુત્ર...સરયૂ  Verify  મિત્રોનો સાથ. કાવ્યો...શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્ક...  Verify
 A Friend in Frustration...Saryu. Rangoli.Ila  Verify  મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.  Verify  mitixa.com  Verify
 kavyadhara.com  Verify  vmtailor.com  Verify  મિત્રોનો સાથ. રાણાની વેદના...કિશોર વિ ઠાકર.  Verify
 મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.  Verify


Top 50 hastags from of all verified websites.