Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
તે જે તે સમય ને કેદ કરી ને હમેશા સ્થગિત જ રહે છે દરેક સુર્યાસ્ત નવું અંધારું મૂકી જાય છે અને દરેક નવો સૂર્યોદય નવું અજવાળુ લઈ ને આવે છે છતાં આલ્બમમાં સમય સ્થિર થઈ જાય છે કલ્યાણી વ્યાસ pune india share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ 03 nov 2021 1 comment by saryu parikh in કાવ્યો અષ્ટ પ્રહર આનંદ હો ત્રયોદશી કે ચતુર્દશી હો દિપાવલી કે પ્રથમ તિથિ મનમાં જો માધવ આવે તો અષ્ટ પ્રહર આનંદ રહે નંદ વસે આનંદકંદ ને કવિતામાં પણ છંદ રહે અઢળક અગણિત મંત્ર મળે ગોવિંદ મુરારિ મુકુંદ મળે પ્રત્યેક પળે જો યોગ મળે ગીતાગીતનો સંયોગ મળે તો જીવનને પણ અર્થ મળે જો કૃષ્ણસંગનું સ્વર્ગ મળે અજ્ઞાન તિમિર અદ્રશ્ય થાય જો નારાયણનું નામ મળે આદિત્ય અંતરે રહી જાય પ્રતિસાદ મળે ને પ્રસાદ મળે હરીશ દાસાણી મુંબઈ rangoli by ila mehta happy diwali share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મધુમાલ્તી rangoon creeper 17 oct 2021 1 comment by saryu parikh in કાવ્યો કૂંપળ કરમાતી વાસંતી વેલ હાય મારી ધીરજ ખૂટી જીવન ને મૃત્યુના ઝોલામાં હાશ આજ કૂંપળ ફૂટી ઓચિંતા એક દિન દીઠી ને મરડીને યાદ મીઠી ઉઠી વાવેલી બાપુએ જતનથી વીરાએ નીરથી સીંચેલી કોમળ કલાઈથી ઝૂલાવી ફૂલો હું વીણતી ગુલાબી અદકા આનંદથી ગુંથેલી તરસુ પળ પામવા વિતેલી કાળજી કરીને એને કાપી એક ભાવેણી ભગિનીએ આપી વાવી વિલસી પણ શીશીરે સતાવી મુંજાતી શરમાતી જાય એ સૂકાતી પણ આજ પ્રીતમના મોંઘેરા વેણ સમી હાશ નવી કૂંપળ ફૂટી હ્યુસ્ટનમાં પડોશીએ આપેલી મધુમાલતીના છોડની સંભાળ લેતાં ભાવનગરની યાદ આવી અને તેનાં ખીલ્યાં પછી મધુમાલતી અને હું મધુમાલતી મહોરી મારા આંગણામાં આજ એના મસ્તાના રંગ ભરે મૈયરની યાદ કંઈ વર્ષો પહેલાની સવાર એ હતી ત્યાં એકલી અટૂલી ગુલતાન હું હતી લીલી ચાદરમાં બેઠી ચૂપચાપ એ કળી એને જલ્દી ખીલવાની ના ઝંખના હતી સમીર લ્હેરખી કહીંથી એને સ્પર્શી ગઈ એના બહેકાવે હળુ હળુ ખીલતી ગઈ સહજ શૃંગારે ફૂલગુલાબી શોભતી રહી કળી શ્વેત ને ગુલાબી મીઠું મલકી રહી લાલ ચૂંદડી ઓઢીને રમણ રમતી રહી ઘેરા લાલ ચટક રંગમાં એ હસતી રહી એવી મધુમાલતી મગન ઝૂલી ફરી પ્રથમ શ્વેત ગુલાબી પછી લાલી ભરી હવે ધીમે ધીમે લાલ રંગ તજતી હતી સૌમ્ય સંધ્યાના રંગોમાં ભળતી હતી ૨૦૧૫ના દિપોત્સવી અંક અખંડ આનંદ માં પ્રકાશિત મધુમાલતીના અજાયબ રંગો સફેદ ગુલાબી અને પછી લાલ રંગમાં ફેરવાતી પાંખડીઓ મારા માટે બહુ લોભામણી છે આપણી આયુના આ બદલાતા રંગને પણ માણવાની પ્રેરણા દેતી મધુમાલતી share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading એક વાર અજવાળું saryu 13 oct 2021 2 comments by saryu parikh in કાવ્યો એક વાર અજવાળું અંધારી કોટડીમાં રોજિંદી આવજા કે છે કે આમ જ જીવાય આથમેલા તેજમાં રૂંધેલી રૂહમાં આમ જ આપત્તિ સહેવાય ડરથી ઓસરતા આશાના રંગને ઓળખવા પાપણ ઉંચકાય ઘેરા અજ્ઞાનના અંધારા આભમાં ક્યાંયે ના તારક દેખાય ઓચિંતા એક દિન ફરફરતી કોરથી ચમકારો આવી દેખાય નિર્મળ ઉજાસ સખી આવો રે હોય સૌમ્યતા આને કહેવાય સાતત્ય યજ્ઞમાં અંતર પ્રકાશ અને ઉર્જાનું આવાહન થાય આતમ જાગીરના તાળા ખૂલે જો એકવાર અજવાળું થાય અંતરમાં અજવાળું થાતાની સાથમાં ધૂળમાં ય મોતી કળાય ચેતનની ચાવીથી આળસ ઊડે પછી કર્મોની કેડી દેખાય જાગેલું મન જાણે ખીલ્યું સુમન સ્નેહની સુગંધ ધરી જાય રૂઢીની રુક્ષતાની રાખને નકારીને મુક્તિના વનમાં લહેરાય પ્રતિભાવઃ saryuben i am always very jealous of poets male or female why are they so gifted with word arrangements look at these words filled with deep meaning રૂઢીની રુક્ષતાની રાખને નકારીને anand rao lingayat ila mehta share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મૌનનો મહિમા સરયૂ પરીખ 08 oct 2021 2 comments by saryu parikh in કાવ્યો મૌનનો મહિમા તીખા ને કડવા અધીરા એ વેણ તેજીલી ધાર પર કજીયાના કહેણ એ જ હો જીવ્હા પણ મીઠેરાં ભાવ ગમતી ગંગાનાં મનગમતા વહેણ ઓછું બોલવા માં અહોય અષ્ટ ગુણ સોચી સમજીને જાળવશે સમતુલ ભૂલો છૂપાયે ને સચવાયે મૂલ માન સખી ઓછું બોલ્યાં નાં અષ્ટગુણ સૌ કહેતા ન બોલવામાં નવ ગુણ શાંત સરોવર સમાવે અવગુણ વાત હશે સાચી સ્થિર ચેતનાની સાથ ન બોલવામાં ખરે લાગે નવ ગુણ મૌન સંગીત જે અંતરથી ઊગે ને વણબોલ્યે વેરે ખુશી મંજુલ તરંગ શાતા ને સાંત્વના લયબધ્ધ લહેકે અંતરમન મૌનનાં દસેદસ ગુણ ખરું મૌન મહાતમ જે મસ્તકમાં રાજે ઘટ ઘટમાં આનંદની ઘંટી બજાવે painting by dilip share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading પુણ્યપ્રકોપ anger saryu 15 sep 2021 1 comment by saryu parikh in કાવ્યો પુણ્યપ્રકોપ ક્રોધ અને પુણ્યપ્રકોપ ક્રોધાગ્નિનો પ્રકોપ પાગલ સમજણને પોઢાડે પરજાયા ને અંગતને પણ ઉગ્ર આંચ રંજાડે મનોરમ્ય આ સૃષ્ટિ સારી ભગ્ન અસંગત ભાસે શ્રધ્ધા નિષ્ટા મુખ ફેરવી અબુધ થઈને નાસે લાગણીઓ કકળતી બેસે આત્મદયાની આડે ક્રોધાન્વિત મનઆંધી કાળા કર્મો કરવા પ્રેરે ક્રોધ બને સુમાર્ગી સાચો જાગૃત જીવની સાથે વૃત્તિ લેતી રોષને વશમાં આવેશોને નાથે પુણ્યપ્રકોપે ઉજ્વલ જ્વાલા ઉર્જાને જગાડે પ્રજ્ઞાચક્ષુ ખોલી મારગ અનેકનાં ઉજાળે અંગારા ના હસ્તે લઈએ જ્યોત કામમાં લઈએ જે સૌનું કલ્યાણ કરે એ જવાળા જ્વલંત કરીએ ક્રોધમાં માણસ ભાન ભૂલી અયોગ્ય વર્તન કરે છે વિવેકબુધ્ધી સાથે જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ પુણ્યપ્રકોપ પાઠ શીખવે છે જેમકે માતા અને ગુરૂનો ગુસ્સો commenત p k davda બહેન કવિતામાં તમે ગીતાનો સંદેશ બહુ સરસ રીતે આપ્યો છે ગીતામાં કહ્યું છે કે ઈન્દ્રીયસુખમાંથી મોહ જન્મે છે મોહમાંથી ઈચ્છા ઈચ્છામાંથી ક્રોધ જન્મે છે અને ક્રોધ બુધ્ધીને ભ્રમિત કરે છે ભ્રમિત બુધ્ધી નાશને નોંતરે છે પુણ્યપ્રકોપ વિવેકબુધ્ધી સાથે જાગૃત અને તટસ્થભાવે દેખાડેલ ક્રોધ પાઠ શીખવે છે anger when ashes of an ger smother the flame and the mind fumes within imprudence covers all your senses and conscience gets crushed with pain the beautiful world looks weird and faith and trust are unknown self pity rules emotions to create unworthy commotions anger is good if you are aware and it does not control your senses when senses are holding the reins of anger and the wisdom rides beside the fire of anger illumines the path of others and spreads the peace within comment you have given the message of bhagavata gita and also analyzed the difference of anger and righteous anger in this poem p k davda share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મિત્રોનો સાથ એક જ તું હરીશ દાસાણી 12 sep 2021 1 comment by saryu parikh in કાવ્યો એક જ તું જલમાં થલમાં ગગન મગનમાં અગન આંખમાં એક જ તું શબ્દ અર્થમાં વ્યર્થ અનર્થે સાર્થ અર્ધમાં પૂર્ણ જ તું તું ને હું માં અનુસ્વારમાં સર્ગ વિસર્ગે એક જ તું શેષ અશેષે યત્ન પ્રયત્ને વિશેષ વર્ણે વ્યાપક તું સૂર્ય ચન્દ્રમાં ચન્દ્રશેખરે વેદ વાણીથી વર્તે તું વાયુ આયુ શાન્ત અશાંતે યુદ્ધ કૃદ્ધ ને બુદ્ધ જ તું ધૈર્ય અધર્યે ધારણ કારણ કર્મ ધર્મમાં અધીર તું શ્વાસ આશમાં આસપાસમાં હાશ કાશમાં એક જ તું વ્યકત પ્રત્યયે સમાવેશમાં સમાસ અમાસે પ્રકાશ તું ગતિ સ્થિરતા દાનવ માનવ પશુપાલનમાં પશુપતિ દેશવેશમાં શીતઉષ્ણમાં ગંધ સુગંધે એક જ તું શબ્દ સ્ફોટમાં નાદ મૌનમાં વૈખરી ને પશ્યન્તી તું શા માટે તું કરે પરિશ્રમ તારા બદલે કરીશ હું છેલ્લી પંકિતમાં ઇશ્વર સાથે ઐક્યભાવથી જીવ શિવને કહે છે કે તારા માટે હું કામ કરીશ હું તારો જ અંશ છું તેની પહેલાં તો પરસ્પર વિરોધાભાસ દેખાય છતાં બધામાં જ પરમાત્મા છે વિરોધાભાસ આપણી દ્રષ્ટિએ જ છે એક ભ્રમણા હરીશ દાસાણી મુંબઈ ઈલા મહેતા share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading saryu s story in hindi 28 aug 2021 2 comments by saryu parikh in કાવ્યો https youtu be uqfn0rjjkrg share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading raxaa bandhan 21 aug 2021 2 comments by saryu parikh in કાવ્યો happy rakhi day rangoli by ila mehta saryu munibhai રક્ષાબંધન જિંદગીમાં દીર્ઘ રુજુ રુણબંધ ભાઈ બહેનમાં બે કિનારા સ્નેહ નાં વારી છલકતા વ્હેણમાં માવડીની ગોદમાંથી ખેંચતો ઉતારવા વળી બોરજાંબુ આપતો એ બેનીને મનાવવા મસ્તીમાં મારે ખરો પણ મારવા ના દે કોઈને હું કદી વઢું લડું પણ આંચવા ના દઉં કોઈને અરે કોણ આને પરણશે ચોટલો બાંધી ચીડવતો બહેનનો સુહાગ શોધે કો કસર ન ચલાવતો અંતિમ સમય હો માતનો કે કષ્ટનું કારણ હશે હ્રદયના ખાસ ખૂણામાં સહોદર હાજર હશે પાનખરનાં પ્રહરમાં હું આજ આવીને ઊભી બાલપણથી શુભેચ્છા સદભાવ વરસાવી રહી અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી પ્રાર્થના હીરદોરથી રક્ષા કરો મમ વીરની સૌથી લાંબો સાથ છે તે આપણા ભાંડરડાંનો હોય છે સ્નેહ જળવાઈ રહે તો જીવનમાં એ સદૈવ શક્તિ આપનાર સંબંધ બની રહે છે પ્રતિભાવ અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી પ્રાર્થના હીરદોરથી રક્ષા કરો મમ વીરની આ તો અ ક્ષર રાખડી બનાવી તમે બહુ સરસ અને સહજ અભિવ્યક્તિ શ્રી પંચમ શુક્લ poem in english rakhi wow one of the best poems i have ever read seriously i m speechless સમીર પરીખ i completely agree almost made me cry it is beautiful સંગીતા પરીખ રહમાન sangita samir rakhi the longest relationship in my life is with my sibling kind of competing but caring deep feeling my brother who used to pull me down from my mother s lap is the one who brought in my life pleasantry and pap he might hit me for mischief but he wouldn t let anyone harm me i screamed and fought with him but i wouldn t let anyone scold him oh who will marry her he used to pull my hair and tease but to find a good husband for me he would not compromise it could be the last hours of our mom s life or some trouble in my life my brother will be present in that special corner of my heart years have gone by since our childhood departed always shower him well wishes from the bottom of my heart the gentle subtle feelings are wrapped in a string this soft shiny silk prays all the joy to bring share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સપનાની રાણી સપનાનો સાયબો સરયૂ પરીખ 16 aug 2021 1 comment by saryu parikh in કાવ્યો અહા પુરુષને કેવી સ્ત્રીની કલ્પના છે પણ પ્રેમિકા એવી નથી અને આગળ માનુનીને કેવો સાયબો કલ્પનામાં છે કલ્પના અને હકીકત આવે મદમાતી મારા સપનાની રાણી માને કહેલું મારી લાગણીઓ જાણી હાથ જ્યારે માંગુ ઉમંગે આપતી સાથ જ્યારે ચાહું સંગાથે ચાલતી દીવાના તેજ સમી ઓરડો ઉજાળતી હૈયુ મીલાવી મારી આરતી ઉતારતી ફૂલોનો હીંચકો ને પાપણ પલકારતી તીરછી નજરથી એ મુજને બોલાવતી ચોતરફ તારલા ને ઝરમરતી ચાંદની મંજુલ મધુર વાત રુમઝુમતી રાતની મેઘધનુષ રંગો હું મનરથનો સારથી હોંશે બિરાજે મારી મોહિની માનથી રકઝક ના કોઈ મારું ધાર્યું કરનારી મનમોજે રાચું રૂડી કલ્પનની ક્યારી મનગમતી વાર્તામાં મનહરતી નારી હકીકતની છોરીથી સાવ જ એ ન્યારી સ્વપ્નાનો સાયબો મારી કલમ અને કલ્પનાની સ્યાહી મારી મરજી દોરે ચાલે કહાણી વાંસળી વગાડીને પ્રીતમ બોલાવે જો હું ના માનું મને હેતથી મનાવે લલિત લતા ઝૂલે હળવે હિંચોળે માધુરી માળા મારા કેશમાં પરોવે મારી કલાને એ હરદમ વખાણે થોડું કરું તોયે બહુ કર્યું માને મુજને શું ગમશે વણબોલે જાણે આપે અચંભો એ રુચતું લઈ આણે મારા એક આંસુની કિંમત પિછાણે મીઠું હસીને વળી માફી એ માગે સપનાનો સાયબો મિતભાષી પ્યારો હકીકતના છોરાથી સાવ જ એ ન્યારો share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading હસતા ઝખમ એક વાર્તા સરયૂ પરીખ વેબગુર્જરી 04 aug 2021 leave a comment by saryu parikh in વાર્તા https webgurjari com 2021 08 01 the laughing wounds sarayu parikh હસતા ઝખમ પર ક્લિક કરશો comment dear saryuben સાચું કહું તો આજે ઘણાં વખતે આટલી લાંબી તમારી વારતાં વાંચી જેમજેમ વાંચતી ગઇ તેમ વારતાંનાં પ્રસંગોમાં અને વ્યક્તિ ઓમાં રસ વધવા લાગ્યો અને એક બેઠકમાં વારતાં વંચાઇ પણ ગઇ શબ્દોની ગૂંથણી બહુ સરસ રીતે કરી છે અને અંતે ઝખમને સરસ રીતે રુજવી દીધો છે થાય છે કે આમાં સત્ય પણ છૂપાએલું છે એને જો પકડી શકી હોતતો એની અસર કદાચ વધુ ઉંડાણમાં પહોંચી હોત ખેર thanks for sharing and i enjoyed congratulations and wish you all the best kusum radhekant dave ithaca share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading where the mind is without fear rabindranath tagore 28 jul 2021 2 comments by saryu parikh in કાવ્યો ભયશૂન્ય ચિત્ત જ્યાં ચિત્ત ભયશૂન્ય ત્યાં ઉન્નત મસ્તક જ્યાં જ્ઞાન મુક્ત હોયે ત્યાં દિલ દે દસ્તક નાના ટૂકડાઓમાં દુનિયાને ભાંગતી ના હોયે સંકુચિત દિવાલ જ્યાં શબ્દો ઉચ્ચાર બની ગહેરી સચ્ચાઈના નિરંતર યત્નોની બાંહો ફેલાવી દોરે પૂર્ણતાની કોર જ્યાં તુચ્છતાની રેતમાં ને રુક્ષતાની રીતમાં સમજણના ઝરણા ખોવાય ના જ્યાં મનોચિત્ત વિસ્તીર્ણ વિચારો ને કર્મો પ્રતિ દોરાયે એવા અજવાસમાં આપ જ એ મારગ દેખાડો એ મુક્તિના સ્વર્ગમાં ઓ પ્રભુ મારા આ દેશને જગાડો ટાગોરના કાવ્ય પર આધારિત સરયૂ પરીખ where the mind is without fear where the mind is without fear and the head is held high where knowledge is free where the world has not been broken up into fragments by narrow domestic walls where words come out from the depth of truth where tireless striving stretches its arms towards perfection where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit where the mind is led forward by thee into ever widening thought and action into that heaven of freedom my father let my country awake tagore s own translation english gitanjali verse 35 chitto jetha bhayshunyo bengali chitto jetha bhayshunyo uchcho jetha shir dnyan jetha mukto jetha griher prachir apon prangantale dibas sharbori boshudhare rakhe nai khando kschudro kori jetha bakyo hridayer utsomukh hote uchchhosia uthe jetha nirbarito srote deshe deshe dishe dishe karmodhara dhay ajasra sahasrabidho charitarthotay jetha tuchchho acharer morubalurashi bicharer srotahpath phaele nai grasi poureschere kareni shatodha nityo jetha tumi sarbo karmo chinta anander neta nijo haste nirday aghat kori pitoh bharatere sei swarge karo jagorito rabindranath tagore dilip parikh share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading urvashi my little sister saryu 19 jul 2021 3 comments by saryu parikh in કાવ્યો saryu sister urvashi અશ્રુબિંદુ એક અશ્રુબિંદુ મારી પાંપણની કોર પર ગીત લઈ આવે જુની યાદો દિલદોર પર નાનેરી બહેની મારી ઉર્વશી પરી હતી આવી તી આભથી પાંચ વર્ષ રહી હતી માતપિતા ભ્રાતાના ઉરની ઓજસ હતી બેન સહજ બચપણની મારી હરીફ હતી ઓચિંતી ઈશ ઘેર પાછી એ ફરી હતી માત તાત નજરુંમાં મરુતા ઝરતી હતી ના સુણ્યું જાયે આ ગીત ઉરૂ ગાતી તી કકડુપતિ રાઘવ રાજારામ રટતી તી વળી તોફાની ખિલખિલાટ હસતી તી શબ્દો અંહી આવેલા સૂરોની પાંખ પર જઈને જે ભીંજવશે ભૈયાની આંખ પણ ઉર્વીની ઉષ્માથી નયણાંના તોરણ પર મીઠું હસી ને રડી કેટલીયે યાદ પર એ સમયે ફિલ્મ જાગૃતિ નું ગીત રઘુપતિ રાઘવ રાજા રામ ઘણું લોકપ્રિય હતું in early 1950 my sister urvashi one tear drops from the corner of my eye oh with this song the memories revive we couldn t bear to listen to the song any more for my five year old sister was no more she used to sing kakadupati raaghav raajaa raam instead of raghupati raaghav raajaa ram one day she was there melted in our veins then she was gone leaving us in pain we have missed her a lot throughout our lives relived with this song special moments of those times saryu parikh after many years i heard a film song which brought back my little sister s memories and tears share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading two poems સ્નેહ a friend in frustration 07 jul 2021 2 comments by saryu parikh in કાવ્યો સ્નેહ સ્નેહ નાં વહે ણં કોઈ શર્ત નહીં વરસંતી વાદળીને તર્ક નહી...
|