If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: saryu.wordpress.com - ...www.saryu.wordpress.com | G.

site address: saryu.wordpress.com

site title: ...................................................................

......................................................................

After content analysis of this website we propose the following hashtags:


page from cache: 5 hours ago
Meta tags:
description=Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;

Headings (most frequently used words):

share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does

Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)


Text of the page (random words):
ં મૂકી તેના દસ વર્ષના નાજુક ચહેરા પર શર્મિલું હાસ્ય કુદરતી જ ગોઠવાયેલું રહેતું લાલ ઘાઘરી પોલકુ અને લીલીમાં સફેદ ટપકા વાળી ચુંદડી તેનો રોજનો પહેરવેશ અને વળી ઘરે જતાં માથે ઓઢતી ત્યારે તો નાની બૈરી જ લાગતી ફૂલબાઈને બહુ ઓછા વિદ્યાર્થીઓએ બોલતી સાંભળી હતી હાં જ્યારે વર્ગમાં શિક્ષક સવાલનો જવાબ કોઈને આવડે નહીં ત્યારે ફૂલબાઈને સાચો જવાબ આપવા પરાણે બોલવું પડતું ફૂલભાઈ ચોથીમાં પહેલા નંબરે તું પાસ થઈ હવે તો મોટી શાળા માજીરાજમાં જવાનું હું તો આવતા વર્ષના સપના જોવા લાગી હતી અહા કેવી મજા આવશે આપણે સાથે શાળાએ ચાલતા જશું તું મારા ઘરે આવીશ ને ખબર નહીં ફૂલબાઈ ઉત્સાહ વગર બોલી મેં ઘેર જઈ મારા બાને વાત કરી ત્યારે બાએ કહ્યું હતું કે સરૂ તારા માટે આગળ ભણવા જવા વિશે કોઈ શંકા ભર્યો સવાલ જ નથી પણ ફૂલબાઈને કદાચ ભણવા ન પણ મોકલે તેથી આવો ઉદાસ જવાબ આપ્યો હશે અમને ખબર હતી કે ચાર ભાઈ બહેનોમાં ફૂલબાઈ પહેલી દીકરી હતી જેણે ચોથી ચોપડી પાસ કરી હતી ફૂલબાઈનો પરિવાર ભાવનગરના કંસારા કાંઠે રહેતો હતો ત્યાં રબારી અને ભરવાડના ખોરડાં હતાં અમારે ત્યાં કામ કરવા આવતા હરીબેન અને દૂધ આપવા આવતા જેઠાભાઈ વગેરે ફૂલબાઈના પાડોશી હતાં એક વાર તેમના રહેઠાણ જોવા અમે ગયાં હતાં જાણે શહેરમાંથી ગામડામાં આવી ગયા તેવું લાગ્યું હતું વરસાદ બહુ આવ્યો હોય ત્યારે અમારી વસ્તી સાથે જોડતો રસ્તો ખોરવાઈ જતો અને અમારે જાતે કામ કરવું પડતું ઉનાળાનું વેકેશન પૂરું થતા નિશાળે જવાના ઉત્સાહમાં હું નવા કપડાંમાં સજ્જ ફૂલબાઈની રાહ જોતી ઘરની અંદર બહાર દોડાદોડ કરતી હતી અંતે ફૂલબાઈ આવી અને અમે હોંશથી દોડતાં નિશાળે પહોંચી ગયાં છોકરીઓની શાળામાં સવારમાં માધ્યમિક શાળા અને બપોરે હાઈસ્કૂલના ક્લાસ હતા હાઈસ્કૂલમાં ભણાવતા મારા બા સાથે મેં આ શાળા પહેલા જોયેલી હતી પણ ફૂલબાઈ તો અધધ આટલો મોટો દરવાજો અને અનેક છોકરીઓ એવા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ કયા વર્ગમાં અમારું નામ છે એ જોવા જતાં હતાં ત્યારે ફૂલબાઈ એક જ રટણ કરતી હતી કે આપણે એક જ વર્ગમાં હોવા જોઈએ પણ ના એમ નહોતું એ જોઈ ફૂલબાઈ રોવા જેવી થઈ ગઈ મેં કહ્યું આપણે પૂછશું કદાચ વર્ગમાં ફેરબદલી કરી આપે ફૂલભાઈ ધીમી ચાલે મારી પાછળ આવી અને હું તેના વર્ગ પાસે તેને છોડી મારા વર્ગમાં જતી રહી અમારા શિક્ષકને વર્ગ બદલવાની વાત કરી પણ ખાસ શક્યતા ન લાગી ઉદાસ ચહેરે ફૂલબાઈ પહેલે દિવસે ઘેર ગઈ તે પછી દસેક દિવસ શાળામાં આવી તેથી ખુશી ખુશી મારી બાને મેં કહ્યું હાશ હવે લાગે છે કે ફૂલબાઈ ભણવાનું ચાલુ રાખશે મને નિશાળે જવામાં અને સાથે લેસન કરવા મળશે તેવામાં એક દિવસ અમારા કામવાળા બહેન કહે આજ ફૂલબાઈ નહીં આવે એની મોટીબેનને જોવા આવવાના છે ત્યારબાદ ફૂલબાઈ આવતીકાલે નિશાળે આવશે એવી આશા દિન દહાડે ઓસરતી ગઈ મેં હરીબેન સાથે કહેવડાવ્યું કે ફૂલબાઈ એકવાર તો મળવા આવે રવિવારે બપોરે ફૂલબાઈ મારે ઘરે આવી અમે બંને ઓટલે બેઠા મેં સવાલની ઝડી વરસાવી કેમ આટલા બધા દિવસોની સ્કૂલ પાડી હવે લેસન કઈ રીતે કરીશ એની લાક્ષણિક રીતથી હડપચી નીચે હાથ ટેકવી તે શાંત બેસી રહી પછી પોતાના આંસુ છુપાવવા ચહેરો ફેરવી લીધો અરે ફૂલબાઈ તું રડે છે નાસ્તો આપવાં આવતાં મારા બા બોલ્યાં કહે શું થયું મારી મોટીબેનનું વેશવાળ નક્કી થયું અને છ મહિના પછી લગન છે તેના આણા માટે ભરતકામ અને બીજી તૈયારી કરવાની છે અચકાતા આગળ બોલી અને એ જ ઘરમાં નાના ભાઈ સાથે મારા બોલ બોલ્યા છે એ ઘરના ડોહા કહે છે કે ફૂલબાઈને વાંચતાં લખતાં આવડે એ બસ હવે આગળ ભણવાની જરૂર નથી ને વાત પતી ગઈ ફૂલબાઈ ગુસ્સા અને નિરાશા સાથે બોલી હેં તારા લગન થઈ જશે હું અચંબો પામી ગઈ પાંચ છ વરસ પછી ત્યાં સુધી ઘરકામ કરવાનું મા કહે છે તેમ આમે ય નિશાળ બહુ આઘી છે મારા બા નાસ્તો આપી વિચાર કરતાં અંદર ચાલ્યાં ગયાં અમારું બાલમાનસ કોઈ વિષય પર લાંબો વિચાર થોડો જ કરે ફૂલબાઈ અને હું નાસ્તો આરોગતાં કોડીઓ કાઢી રમવાં લાગ્યાં અને કારણ વગર ખીલખીલ હસવાં લાગ્યાં મારા બાએ એક વખત ફૂલબાઈના મા સાથે વાત કરી પણ છોકરીને નિશાળે મોકલવા સમજાવી ન શક્યા ક્યારેક ફૂલબાઈ હરિબેન સાથે આવતી અને અમે સાથે રમતાં પણ સમય સાથે ફૂલબાઈ એક નાનપણની મીઠી યાદ બનીને રહી ગઈ કોલેજનો અભ્યાસ અને મારા પતિના વ્યવસાય અંગે ઘણાં શહેરોમાં રહ્યાં પછી ભાવનગરમાં અમારે આવવાનું થયું મેં કોલેજમાં નોકરી લીધી ગામમાં આવું અને ફૂલબાઈની યાદ ન આવે એ તો કેમ બને મને થાય અરેરે કેવા ઘરમાં તેના લગન થયાં હશે કેવો વર હશે સરખી સાહેલીના સોણા સંગાથમાં સંતાકૂકડીનાં શહેરમાં ફૂલ પંખુરિયા ઊડે અવકાશમાં ખોવાતી સખીના સ્મરણમાં અમારો દીકરો રજત છોકરાઓની નિશાળમાં દાખલ થયો નવા મિત્રોની વાતો કરતાં રાઘવ નામ ફરી ફરીને સાંભળવામાં આવતું વરસ પસાર થઈ ગયું મેટ્રિકની છેલ્લી પરીક્ષા પહેલા રજત મુશ્કેલ દાખલા શીખવા રાઘવ પાસે જતો રજત કહે મમ્મી પરિણામના બીજે દિવસે મેળાવડો છે અને વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રણ છે મેં કહ્યું હાં તારા પપ્પા અને મને ખાસ આમંત્રણ છે તને કોણ લાગે છે કે પહેલો નંબર આવશે રજત બેધડક બોલ્યો રાઘવ સભાગૃહમાં ઘણા લોકો વચ્ચે અમે પસાર થતાં પહેલી હરોળમાં ગોઠવાયાં મુખ્ય દસ વિદ્યાર્થીઓને મંચ પર બોલાવ્યા દસથી ત્રણ સુધીના નામ બોલાયા બીજા નંબર પર રજતનું નામ અને માતા પિતા તરીકે અમારું નામ બોલાયું સંચાલક બોલ્યાં અને બોર્ડમાં પ્રથમ નંબર લાવનારનું નામ છે રાઘવ રાઘવ અને તેના માતા પિતા ફૂલબાઈ અને રાણાને અભિનંદન મારું હ્રદય એક ધડકન ચૂકી ગયું તાળીઓના ગડગડાટ વચ્ચે મેં પાછળ ફરીને જોયું તો ત્રીજી હરોળમાં રાતા ગામઠી પહેરવેશમાં ફૂલબાઈ તેના પતિની સાથે હસી રહી હતી મારી સાથે નજર મળતા જાણે ભૂલી ગઈ કે તે ક્યાં છે અને મને મળવા દોડી આવી એ તો સારું કે લોકો પણ ઉત્સાહમાં ઉભા થઈ ગયાં હતાં તેથી અમારા બંનેની દોડ અને મેળાપ અજુગતાં નહીં લાગ્યાં હોય અરે ફૂલબાઈ તારો દિકરો તારી જેમ જ હોંશિયાર નીકળ્યો તેનો હાથ સ્નેહથી દબાવતાં હું બોલી એવો તો દાવો કેમ કરું હું તો પછી આગળ ભણી નહીં રાઘવના બાપુ બહુ ભણેલા નથી પણ તે રાઘવને ભણાવવાના જોશમાં પગ વાળીને બેઠા નથી દીકરાએ અમને આટલું માન અપાવ્યું અને તારો મેળાપ પણ કરાવ્યો કહીને ફૂલબાઈ મને ફરી વળગી પડી રજત રાઘવ તેમના પિતા સાથે આવીને વાતે વળગ્યા મમ્મી એમ માનતી હતી કે તમે કોઈ ગામડામાં છો રજત બોલ્યો રાણા બોલ્યા હા પણ રાઘવ સારી નિશાળમાં ભણી શકે તેથી છેલ્લાં થોડાં વર્ષોથી શહેરમાં આવ્યા હજુ સુધી તો ભણાવી શક્યા હવે આગળ જોઈએ શું થાય છે રાઘવ જરૂર આગળ ભણશે અને તેની જવાબદારી અમારી મેં જાણે આખરી ફેંસલો સુણાવ્યો માર પતિ હસતા કહે રાઘવ તૈયાર થઈ જા હવે ફૂલબાઈએ જેટલા અક્ષરમોતી સરૂની નોટબુકમાં આલેખ્યા છે તેટલા વર્ષ તારે કોલેજમાં ભણ્યા સિવાય છૂટકો નથી આ માસી તને નહીં છોડે અને એ જ શર્મિલા હાસ્ય સાથે શાંતિ સંતોષ અને ગૌરવભરી ફૂલબાઈને હું જોતી રહી સરયૂ પરીખ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મૌજમેં રહેના સરયૂની વાત 04 jul 2024 6 comments by saryu parikh in કાવ્યો મૌજમે રહેના સરયૂ પરીખ જીવન સરિયામ પર કેવા ઉતાર ચડાવ વિવિધ ઉંમરની વિવિધ બલિહારી ધારોકે આજે આકાશવાણી થાય અને કહે કે તને કિશોર અવસ્થામાં પાછી મૂકી દઉં તો હું કદાચ અરે ચોક્કસ ના જ પાડી દઉં કારણકે મારી કિશોરી નજરમાં અમારું ૧૯૬૦નું ભાવનગર ગામડીયા લોકોનું સુધરેલું શહેર ખડું થઈ જાય ઊગતી છોકરીને કેટલી ઉત્સુકતા હોય કે તે કેવી દેખાવડી છે પણ ઘરમાં કોઈ ફૂલ ચડાવે નહીં અને ઓળખીતાઓ તેમને હસી કાઢે કોણ જાણે કેમ નાના છોકરી છોકરાની વાત હસવા જેવી કેમ લાગતી હશે કોઈ સીધી રીતે કહે જ નહીં કે તું સારી દેખાય છે એ ઉંમરે તો બાની સરખામણીમાં સરયૂ શામળી છે તેવું હોંશથી મને સંભળાવી દે એક વખત કાકાની દીકરીના લગ્નમાં શિહોર ગયા એ બધ્ધી જ ગામડાની અગવડો વચ્ચે પહેલી વાર મેં સાડી પહેરી ચિત્તમાં ચમકારા થાય હું કેવી લાગતી હઈશ તેનો જવાબ બે દિવસ પછી મળ્યો ભાવનગર પાછા આવી ગયા મોટાકાકાનો દીકરો વહુ ઘર પાસેથી પસાર થઈ રહ્યાં હતાં તે વાતો કરવા ઉભા રહ્યાં સરયૂ હી હી હી તેં પહેલી વાર સાડી પહેરી તી અને સાથે ભાભી પણ હી હી હી મારો દેખાવ વિષેનો આત્મવિશ્વાસ ચકનાચૂર થઈ ગયો અરે દસ વર્ષની હતી ત્યારની વાત કરું મને ટાઇફોઇડ થયો તે પછી મને ડબલ ટાઇફોઇડ નું બિરુદ આપ્યું જોકે મારા બા મને તંદુરસ્ત કહેતાં અને બાપુજી કહેતા સરયૂ અમારા ઘરનું નાક છે લોકો માનશે કે અમે ખાધે પીધે સુખી છીએ મામાના દીકરા અને તેનાં ભેરુઓ સલાહ આપતા સરયૂ ચિંતા કર તો પાતળી થઈશ પણ મારો સવાલ ચિંતા કેમ કરાય એનો જવાબ એ અબૂધ છોકારાઓને ક્યાંથી આવડે બાના બા અને બાપુના માતા પિતા ત્રીસીમાં જ મૃત્યુ પામેલા અમે એક જ વડીલ અમારા નાના વૈદ્ય ભાણજીબાપાનો સ્નેહ અનુભવવા પામ્યા હતા બાપાની મોંઘેરી મુલાકાત એ મખમલી ઠંડીમાં બાપા ધાબળો ઓઢી આગળના ઓટલા પર બેઠા હોય અને હું ને ભાઈ તેમની બે બાજુ્માં લપાઈને બેસીએ બા સવારનાં નાસ્તામાં રોટલો અને દહીં લાવે અને બાપા અમને દહીંના વાડકામાં રોટલો ચોળી તૈયાર કરી આપે વળી એ પણ યાદ આવે કે મધુરું ગીત વાગતું હોય કે કોઈ ગ્રંથ વાંચતા હોય અને બાપા ભાવવિભોર થઈ જતા હોય મુનિભાઈ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે કવિ દિનકરની કવિતા બાપા સાથે વાંચતો હોય આવા દ્રશ્યો અમારા પરિવારમાં સાહિત્યનો વારસો ક્યાથી આવ્યો તે બતાવે છે બાપાના સ્નેહ સાથે શિક્ષા પણ ખરી ઘણો સમય બાપા મુંબઈમાં નાનામામાને ઘેર રહેતા અને ચીની તેમની સૌથી વ્હાલી પૌત્રી હતી તે અમે સાતેય ટાબરીઆ જાણતાં હતાં મોટામામા કવિ નાથાલાલ દવેની દીકરી શારદા અને નાનામામાની દીકરી ચીની મારા કરતાં બે વર્ષે નાની હતી તેથી મને લીડરશીપનો હક્ક મળી ગયો હતો પણ તેની સાથે જવાબદારી પણ આવે એ ખબર એક દિવસ ઓચિંતાની પડી એ ઉનાળે નાનામામાને પક્ષઘાતનો હુમલો થતા મુંબઈથી ભાવનગર મામી અને ચીની સાથે આવેલા સાતેક વર્ષની ગોરી માંજરી આંખોવાળી નાજુક ચીની પહેલી વખત આટલા બધાં અજાણ્યા સગાવહાલા વચ્ચે ઘેરાઈ ગઈ હતી ચીની ગભરાયેલી તો હતી જ કારણ મામાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને બાપા પણ તેમની સંભાળમાં આખો દિવસ તેમની સાથે રહેતા ચીની મારી અને શારદાને હવાલે અને અમે બન્ને જરા અણઘડ બરછટ ભાવનગરી છોકરીઓ એ બપોરે અમે ઘેઘુર આંબાના છાયામાં રમતાં હતાં હું અને શારદા એક તરફ થઈ ગયા ને ચીની માટે એક સૂત્ર જોડ્યું ચીનો પટેલ નાચે છે કહી તેને ચીડવી અને રડાવી સાંજે બાપા આવ્યા અને ચીનીએ બાપાના ખોળામાં બેસીને ડૂસકા સાથે બયાન આપ્યું જે મેં બારણાની આડમાં છુપાઈને સાંભળ્યું બાપાનો ઉંચો અવાજ સવી ક્યાં ગઈ અને હું તો દોડી અને પાડોશીના ઘરના પાછલા ભાગમાં ગાયની છાપરી પાછળ સંતાઈ બીજી તરફ બાપાને ખબર આપવાવાળા કેટલાય પ્રેક્ષકો તેમને મારી પાછળ દોરી લાવ્યા કંઈક થશે તેવી અપેક્ષા સાથે ઊભેલાં પ્રેક્ષકો વચ્ચે બાપાએ લાકડી જરા ઠપકારી હવે પછી કોઈ દી ચીનીને રોવડાવતી નહીં એવો ડારો આપીને જતા રહ્યા બસ એટલું જ પ્રેક્ષકોને ખાસ મજા ન આવી પણ એ લાકડીના ઠપકારે મને જીવન પાઠ મળી ગયો કે નાના અને ડરેલાને ક્યારેય દબાવવા નહીં ત્યાંથી જ અમારા ત્રણે બહેનો વચ્ચેની ગહેરી મિત્રતાની શરુઆત થઈ હશે પ્રાર્થનામાં ગાવાનું પણ સત્ય અહિંસા ચોરી ન કરવી અને દયા રાખવી એ બધું પિતાજીની દિનચર્યા દ્વારા શીખવાનું ચા કોફી તો નહોતા પીતા પણ સ્નેહીજનોને ઘેર જાય તો પોતે જ જાતે તેમની સ્વચ્છતાને અનુકૂળ રીતે જાતે પાણી લઈ લે અમારા ડોક્ટર મામાને કાર હતી તેઓ ક્યાંક મળી જાય તો ચાલો હરીભાઈ બેસી જાવ કારમાં પણ પિતાજી ના જ પાડે પૂછીએ કેમ તો કહે આજે કારમાં બેસું અને આવતીકાલે ન પૂછે તો ઠેસ લાગે અપેક્ષાને વેગ ન આપવો અમુક સામાન્ય સુવાક્યો જીવન ઘડતરના મજબૂત પાયા બની જાય છે તેર વર્ષની હું ધન્ય બની ગઈ જ્યારે દિલ્હીથી આવેલી અંજુ મારી ખાસ બેનપણી બની હતી અંજુના મામી અમારા ભાડૂઆત હતા એક દિવસ મેં ઘેર આવીને હોંશેથી બાને વાત કરી આજે તો અંજુને કહી દીધું કે તેના મામી કેવી અજુગતી વાત તેના મમ્મી વિષે કહેતાં હતાં મારા બા સ્થિર નજરથી મારી સામે જોઈ રહ્યાં અને બોલ્યાં ઝેરનો ફેલાવો ન કરીએ એ શબ્દો મારા હ્રદયમાં હંમેશને માટે કોરાઈ ગયા આ શું હું તો ચૌદ વર્ષની ઊંચી પાતળી કિશોરી બની ગઈ થોડા મહિના તો મારા પાતળાપણા માટે બાને ચિંતા થઈ ગઈ મારી જન્મપત્રિકામાં લખ્યું હતું કે નાના નાના પરાક્રમો કરશે પણ હાઇસ્કૂલ સુધી તો ભાઈ મુનિભાઈના પરાક્રમોના સબૂત પારિતોષિકો અમારા કબાટમાં જગ્યા રોકતા હતા પણ અંતે મેટ્રિકમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો અને કોલેજમાં થોડાં પરાક્રમો કરી જન્મપત્રિકાને સાચી ઠેરવી મારા માટે તો કોલેજ કાળ રોમાંચક અને સાહસભર્યો હતો પણ બાને માટે કષ્ટદાયક હશે જોકે બાએ એવું કદી નથી કહ્યું નવા નવા મિત્રો અને એની સાથે ઘેલુંતૂર આવાગમન આકર્ષણ બહાર જવા માટે બા બાપુ કેટલી વખત ના કહી હા કહેતા રહે પ્રવૃત્તિઓનો પાર નહીં કોલેજમાં મારા પર ભણતરનો ભાર આવતા એ લોકોને શાંતિ લાગી હશે ઇંટર સાયન્સમાં એકાદ ટકાની કમીને કારણે મેડિકલમાં એડમિશન ન મળ્યું જેને લીધે ઘરમાં તો ખાસ કોઈને વાંધો ન લાગ્યો મુનિભાઈ iit મુંબઈમાં ભણતા હતા સારુ ચાલો હું ભાવનગરમાં જ રહીશ એ નિર્ણયથી અમે સર્વે ખુશ થયાં જુનિયર b sc ના વર્ષમાં બધી જ ઇતર પ્રવૃત્તિઓ કરી ભાવનગરથી એન સી સી માં best cadet તરીકે પસંદ થઈ એક સપ્તાહ અમદાવાદમાં ગુજરાતના બીજા કેડેટ્સ સાથેનો સમય અને ત્રણ સપ્તાહ દિલ્હીમાં છવ્વીસ જાન્યુઆરીની પરેડ એ અનુભવ મારા વિદ્યાર્થી કાળનો અનન્ય અનુભવ રહ્યો બધાને એ નિરાંત હતી કે m sc સુધી મારું પરિણામ જોવું હોય તો પ્રથમ વર્ગમાં જલ્દીથી જોઈ શકે પછીની સફર વડોદરા તરફ ઊપડી કમશઃ મુનિભાઈ મહેતા પદ્મશ્રી મૌજમેં રહેના ૨ સરયૂ પરીખ ભાવનગરમાં b sc કર્યા પછી વડોદરા m sc માટે પહેલી વખત ગઈ ત્યારે મુનિભાઈ સાથે હતા પરંતુ બીજી વખત ફી ભરવા અને હોસ્ટેલનું પાકુ કરવા સવારની વહેલી બસમાં હું એકલી જવા નીકળી વડોદરામાં કોઈ ઓળખીતું નહીં પણ મામાએ એક મિત્રને મારા આવવા વિષે પોસ્ટકાર્ડ લખેલ તેમનું મારી પાસે સરનામું હતું આઠેક કલાકની બસની મુસાફરી દરમ્યાન એક ભાઈ સાથે ઓળખાણ થઈ અને તેમની બહેન વડોદરા ભણે છે એવી વાત થઈ વડોદરા પહોંચી ત્યારે પેલા ભાઈએ રીક્ષામાં મને મૂકી જશે એવો આગ્રહ કર્યો સાંજના છ વાગ્યા હતા અને મેં અચકાતા તેમના આગ્રહને માન આપ્યું ડરમાં રસ્તો અનંત લાગ્યો મામાના મિત્રના ઘેર પહોંચી બારણાની ઘંટડી વગાડી નોકર કહે શેઠ શેઠાણી કાશ્મીર ફરવા ગયા છે યજમાનનો પંદરેક વર્ષનો દીકરો કહે કે પોસ્ટકાર્ડ મળ્યું છે પણ હવે મારાથી ત્યાં તો રહેવાય નહીં ક્યાં જવું મારા ભાવનગરી ભાઈ સાથે રીક્ષામાં ફરી ઊપડ્યા અને તેઓ પંડિતા ગાર્ગી હોલ લેડિઝ હોસ્ટેલમાં મને લઈ ગયા ભાઈને ત્યાંના વ્યવસ્થાપકની ઓળખાણ હોવાથી મને ત્યાં ત્રણ દિવસ રહેવાની વ્યવસ્થા કરાવી આપી શક્ય હતું કે અજાણ્યા પર વિશ્વાસ કરવાથી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ પણ આવી પડી હોત પણ એ ભાઈ ખરેખર સજ્જન નીકળ્યાં થોડા વિદ્યાર્થીઓની હાજરીને લીધે હોસ્ટેલનું રસોડું ચાલું હતું ત્યાં જમી લીધું ખાટલાની લોખંડની જાળી પર પાતળો ટુવાલ પાથરીને લંબાવ્યુ અને ગહેરી ઊંઘમાં ખોવાઈ ગઈ પણ ભાવનગરમાં બાને થાય અરર સરયૂને એકલી શું કામ મોકલી તેણી વીસ વર્ષની છે અને ઘણી મુસાફરી કરેલી છે તેવી દલીલો છતાંય નીંદ્રાદેવી રિસાયેલાં રહ્યાં વડોદરામાં સખા સખી અને સ્વતંત્રતા અનેક અવનવા આહ્ લાદક અનુભવો અને જીવનનું સત્ય સમજાવતી ઘટનાઓ સાથે બે વર્ષો વહી ગયા લગ્નની અમુક દરખાસ્તોમાં એકને યાદ કરતા હાસ્ય ફરકી જાય છે એક બીજા ડીપાર્ટમેન્ટમાં ph d કરતા વિદ્યાર્થીએ સામે ચાલી મારી ઓળખાણ કરી અમારા હોસ્ટેલ રૂમની જાળી રસ્તા પર પડતી ત્યાંથી પસાર થતાં તેને હું દેખાઈ હોઈશ પછી તો લગભગ રોજ સવારમાં એ ત્યાંથી જોતો જોતો પસાર થાય મારી બેનપણીઓને ટીખળ કરવાનું બહાનું મળી ગયું ઘણી વખત તેના આમંત્રણને માન આપીને હું તેની સાથે બહાર જતી પણ હંમેશા મારી બેનપણી સાથે હોય મિત્ર તરિકે સારો હતો પણ તેની અપેક્ષા વધારે લાગી એક દિવસ મારા નિકળવાના સમયે રાહ જોતો ઊભો હતો મંગળવારે મારો જન્મદિવસ છે મારે ઘેર આવશો તેણે પૂછ્યું મારે ના કેમ પાડવી જરા વ્યાકુળ થઈ મૂંજાઈ ગઈ મારી બેનપણી સામે જોઈને બોલી રેણુ મંગળવારે કયો દિવસ છે ના ના મારાથી નહીં અવાય આ જવાબનો કોઈ ઠીકઠાક અર્થ તો નહોતો પણ એ સમજી ગયો ત્યાર પછી તેને કેમ અણદેખ્યો કરવો એ કલાકારીનો વિષય બની ગયો હતો એ પછી લગ્ન વિષયક શક્યતાઓ આવી તેનું હવે અવલોકન કરતા વિચાર આવે છે કે બધી રીતે સારું લાગતું હોય તો પણ વ્યક્તિ એકની સાથે લગ્ન કરવા સહમત થાય અને બીજા સાથે નહીં એવું કેમ છે તો જરા ગૂંચવાયેલો સવાલ મુનિભાઈના મિત્ર તરફથી કાગળ આવ્યો હતો જેમાં તેમણે પોતાના અમેરિકામાં ભણતા સહોદરનો પરિચય લખ્યો હતો તે વાંચતાં ઉચ્ચ અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીત કલા અને ફોટોગ્રાફીમાં રસ અરે વાહ તેમની પાસે કેમેરા અને કાર પણ છે એ વાત રસપ્રદ લાગી અત્યારે એ વિચાર હસવા જેવો લાગે છે પણ એ સમયે અમારા માટે જાણે કેમેરા કાર ફોન જેવી ઘણી વસ્તુઓ અલભ્ય લાગતી હતી દિલીપે વડોદરામાં ભણતા તેના ખાસ મિત્રને મારા વિષે પૂછ્યું તેનાં જવાબમાં મને નજીકનો પરિચય નથી પણ બધાની વચ્ચે જૂદી તરી આવે તેવી છે એવું પ્રમાણપત્ર આપેલું મારી મુશ્કેલી એ હતી કે અમેરિકા જવાનું અમારા નાનકડા પરિવારથી દૂર તે છતાંય વાત આગળ ચાલતી રહી દિલીપ ભારત આવ્યા અને ભાવનગર મળવા આવ્યા મારી સરળતાથી મળવાની અને વાતચીત કરવાની આદતથી દોઢ દિવસમાં સારો એવો પરિચય થઈ ગયો બે ચાર કલાકમાં જીવનપર્યતનો નિર્ણય મારા તરફથી લેવાઈ ગયો જોકે એને તો સ્વભાવ પ્રમાણે બરાબર વિચાર કરવાનો સમય લેવાનો હતો મારા બાપુજીને મુનિભાઈના મિત્રના ભાઈ તરિકે પરિચય કરાવ્યો હતો મારી સહેલી મારા બા અને મારા મામાની હા આવી ગઈ હતી બીજે દિવસે સવારે બાએ બાપુજી સાથે વાત છેડી સરયૂને દિલીપ સાથે લગ્ન કરવા છે વાણિયા છે ને તને આવો સરસ બ્રાહ્મણનો અવતાર મળ્યો છે આમ આગળ વાત થતાં ધીરે ધીરે ગુસ્સો વધતો ગયો દિવસો જતાં એક ઘડી એવી આવી કે દિલીપના અનુજની દેખતા જ બાપુજીએ કહી દીધું તું આ લગ્ન કરીશ તો હું ઝેર ખાઈશ ઓહ બાપુજી નાતજાતને આટલું મહત્વ આપે છે એ વાત અમને બધાને ઓચિંતી સમજમાં આવી પહેલા તો બીજા લોકોની વાત થતી હોય તો ખાસ વિરોધ નહોતા બતાવતા પણ મારી વાત આવી ત્યારે નાતના લોકો એમ બોલે કે ભણે ગણે એટલે પછી નાતબહાર લગ્ન કરવાની ઉછ્રંખલ તા આવે જોયું ને બાપુજીને મારું ખરાબ દેખાવાની ચિંતા હતી મેં વિચાર્યું કે મારે દિલીપ સાથે કોઈ પ્રેમ પ્રકરણ તો નથી ...
Images from subpage: "saryu.wordpress.com/2022/03/27/મિત્રોનો-સ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2022/03/27/મિત્રોનો-સ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2022/03/27/મિત્રોનો-સ... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2022/03/15/may-like-to-read-again/... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2022/03/15/may-like-to-read-again/?share... " Verify

Verified site has: 392 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-220 221-225 226-230 231-235 236-240 241-245 246-250
251-255 256-260 261-265 266-270 271-275 276-280 281-285 286-290 291-295 296-300
301-305 306-310 311-315 316-320 321-325 326-330 331-335 336-340 341-345 346-350
351-355 356-360 361-365 366-370 371-375 376-380 381-385 386-390 391-392


The site also has 28 references to external domain(s).

 amazon.com  Verify  saryu.wordpress.com                         Verify  webgurjari.com  Verify
 share.google  Verify  facebook.com  Verify  kavyavishva.com  Verify
 shishuvihar.in  Verify  google.com  Verify  timesofindia.indiatimes.com  Verify
 aapnuaangnu.com  Verify  youtu.be  Verify  saryu.wordpress.com      Verify
 wp.me  Verify  shailamunshaw.gujaratisahityasarita.org  Verify  Her Seamless Love...અસીમ સ્નેહ. a story by Saryu P...  Verify
 મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ  Verify  સપનામાં સુલેહ...સરયૂ પરીખ  Verify  મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા...  Verify
 DREAM FOR MOTHER EARTH...Mehta. કાગળની હોડી. મુનિભ...  Verify  માતા અને પુત્ર...સરયૂ  Verify  મિત્રોનો સાથ. કાવ્યો...શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્ક...  Verify
 A Friend in Frustration...Saryu. Rangoli.Ila  Verify  મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.  Verify  mitixa.com  Verify
 kavyadhara.com  Verify  vmtailor.com  Verify  મિત્રોનો સાથ. રાણાની વેદના...કિશોર વિ ઠાકર.  Verify
 મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.  Verify


Top 50 hastags from of all verified websites.