Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
ૂર ઘટાદાર વૃક્ષો અજબ લાગ્યાં વૃક્ષોને કુદરતી ઉપાય સાથે ઝડપી રીતે ઉગાડવા વિશે અર્જુન મુનિભાઈ મહેતાએ મને forest anywhere sustainable affordable anywhereનો પરિચય કરાવ્યો પાવાગઢમાં પોતાના ફાર્મહાઉસમાં ટૂંકા સમયમાં પ્રાદેશિક વૃક્ષોનાં ઉછેરનો બેનમૂન દાખલો બતાવ્યો અર્જુન શુભ્રા અને દીકરી આરિઆ સાથે પહેલી વખત પાવાગઢ ડુંગર જોયો આ વખતે આંખની સારવાર જોવા મળી થોડા મહિના પહેલા મુનિભાઈને આંખના ડોક્ટર પાસે જઈ રેટિના માટે સર્જરી કરાવવી પડી હતી ભાઈને તકલીફ થાય ત્યારે અનાયાસ આંસુ ઉભરાય આવે હું ત્યાં હતી ત્યારે follow up surgery કરી મારી કાચી સમજ પ્રમાણે કહું તો પહેલી વખત કીકી પાછળ તેલ ભરી રેટિનાને સ્થિર કરે અને બીજી વખત તેલ કાઢી ગેસ ભરી રેટિના એટેચ કરવાની અદભૂત સર્જરી અમે સ્ક્રીન પર જોઈ ભાઈને ઘરે રહેવાની ડોક્ટરની સલાહને લીધે અમારે વધારે સમય સાથે રહેવાનો મળ્યો જે મુલાકાતનો અગત્યનો ઉદ્દેશ હતો પ્રભુ મને સ્નેહ સ્વીકારવાને સક્ષમ બનાવી મોકળું આ મન અને દિલના દુલારમાં આપ લેની ખીડકી ખોલાવી નહીં ઈર્ષાની આડ નહીં વર્ચસ્વ વાડ બસ સહજ સરળ લાગણીને ઝીલવાને સક્ષમ બનાવી ચાર સપ્તાહમાં દરેક દિવસ વ્હાલભરી સંભાળ મ્હાણી દિલ્હીમાં ભત્રીજી પૂર્વીને મળી ઓસ્ટિન પરત થઈ ત્યારે દીકરી સંગીતા ઘરે લઈ આવી અને દિલીપે ફૂલોથી સ્વાગત કર્યું સરયૂ પરીખ a delightful note almost 60 hours of journey thousands of people not a single angry word there are more peace loving people in this wonderful world ila gave return birthday gift to her guests of 6 table mats with her rangoli designs share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સ્મરણ વિસ્મરણ loss and limitations 12 jul 2023 leave a comment by saryu parikh in કાવ્યો ૨૮ સ્મરણ વિસ્મરણ સરયૂ પરીખ આજે આ શું થયું સ્મરણ વિસ્મરણ મન મગજનાં વિમાસણ વમળમાં અટવાઈ જવાયું દૈનિક જીવનમાં મુખ્ય પ્રભાવ સંબંધોનાં તાણાવાણા તેમાં કોણ જવાબદાર એ મુદ્દાઓ વિશે અસીમ ચર્ચાઓ અંતરગત સતત ચાલુ રહે છે મારા મગજ ઉપરના વિશ્વાસ પર આજના અનુભવથી સખત ધક્કો લાગ્યો સવારે કાર્ડની રમત બ્રીજ રમવા મેરીને ઘરે અમે ચાર જણા ભેગાં થયાં વિધવા મેરી ઘણા વર્ષોથી એકલી રહેતી હતી સફળ શિક્ષિકા થોડાં વર્ષો પહેલા નિવૃત્ત થઈ હતી આ દેશની આગવી પ્રથા પ્રમાણે સાથી તરીકે એક બે કે વધુ કુતરાઓ તો હોય જ વ્યવસ્થિત ઘર અને બગીચો સંભાળતી મેરી મને જોતાં જ બોલી હેલો સરયૂ તું હજી ભણાવે છે મને ખબર હતી કે તેની યાદ શક્તિમાં ગરબડ છે તેથી હસીને ના કહી દીધી સહેલીઓ કેરોલ અને ઈલેન કાર્ડ ટેબલ અને નાસ્તા પાણીની વ્યવસ્થા કરી રહી હતી મેરીની ફોનની ઘંટડી રણકી ક્યાં ફોન મૂકી દીધો તેમ બોલતા તે શોધવા ગઈ મેરી આવી કે તરત જ કેરોલે કહ્યું મેરી તારો ફોન અને આઈપેડ મને આપ તને એપ મૂકી આપુ જેથી તને આ સાધનો જલ્દી જડી શકે મેરી સંપૂર્ણ વિશ્વાસ સાથે સખીઓ કહે તેમ કરતી ગઈ ઈલેન પણ દરેક વાતમાં તેનું ધ્યાન રાખતી લાગી આજુબાજુ બે નવા કુતરા ફરતાં જોઈ મને નવાઈ લાગી ઈલેને ખુલાસો કર્યો મેરીના પહેલાના કુતરાઓ મરી ગયા પછી તેને બહુ એકલું લાગતું તેથી બહુ વિચાર કરીને અમે દૂર જઈને આ બે લઈ આવ્યાં વાતચીત દરમ્યાન એક પરિચિત મિત્રના પતિના અવસાનનો ઉલ્લેખ થયો ત્યારબાદ બીજા કોઈની વાત નીકળે કે તરત મેરી કહે અરે તેના પતિ તો મરી ગયા તેના મગજની ભુલભુલામણીમાં બીજા નામો અટવાઈ જતાં જોયાં હસમુખી અજાણ્યાને પણ મદદ કરે તેવી પ્રેમાળ અને ચપળ મેરીને તેનું મગજ સતાવી રહ્યું હતું નજીક રહેતાં દીકરી અને દીકરાનો અભિપ્રાય હતો કે મેરી નર્સિંગ હોમમાં રહેવા જાય પરંતુ સ્મરણ અને વિસ્મરણ વચ્ચે ઝોલા ખાતી વ્યક્તિને પોતાનું સ્વતંત્ર રહેઠાણ છોડી જવાનો નિર્ણય અસહ્ય અને અમાન્ય હતો મેરીની પ્રવૃત્તિઓ કોઈ સંકોચ વગર ચાલુ હતી તેના ફોનની ઘંટડી રણકી નામ જોઈ મેરી બોલી હેલો શેરન બેનપણીએ પૂછ્યું મેરી પિઝા ખાવા રેસ્ટોરન્ટમાં મળીએ નામ જાણી ઈલેન બોલી તને એ જગ્યાનો પિઝા ભાવે છે મેરીએ હા ભણી ખરાબ રસ્તે અડધો પોણો કલાક દૂરની કઈ જગ્યાએ જવાનું વગેરે ચોકસાઈથી ઈલેન અને કેરોલે લખાવ્યું સાંભળીને અતિશય આશ્ચર્ય થયું એક તો મેરી પોતાની ક્ષતિઓ સમજતી નથી ને તેની ખાસ મિત્રો તેને ન જવા માટે કહેતી નથી રમત પૂરી થતાં સૌ નીકળી રહ્યાં હતાં ત્યારે મેરીના સવાલથી વ્યગ્ર થઈ જવાયું પીઝા માટે કોનો ફોન આવ્યો હશે એ વિચારે મનુષ્યના મગજની નબળાઈ અનોખી દૃષ્ટીથી સમજાઈ આપણે આખું જીવન દરેકના નિર્ણયોને અતિશય મહત્વ આપીએ છીએ પણ આ કેટલું અસ્થિર unreliable fragile મુઠ્ઠીના માપનું અવયવ આખી દુનિયાને નચાવે દરેક પોતાનાં અને પારકાંનાં વિચાર વાણી અને વર્તન પર ન્યાય અન્યાયનાં ત્રાજવા તોળ્યાં કરે છે તેમજ પોતાના અને પારકાનાં વિચાર વર્તનના પસ્તાવાથી કલેજા બાળે છે સાંજે સિતારની મીઠી ધૂનમાં ઘેરાયેલા મારા મન અંતરમાં ઉજાસ થયો હું આવા અસ્થિર નબળાં તંત્ર પર આટલી મોટી જવાબદારી કેમ ઢોળું છું પહેલાં તો હું મને માફ કરું અને પછી અન્યને દિલથી માફ કરું મનની શીતળતાનો આ અનુભવ બહુ આનંદદાયક છે આ માનવ મેળો જ્યાં વિચાર વર્તન વાણીનો આ કાચો પાકો બાંધો છે સાંધામાં પણ સાંધો છે ને એમાં સૌને વાંધો છે મનબુદ્ધિનો લગાવ ધાગો અળવીતરો ફંટાયો છે ઊજળો રસ્તો જોઈ શકે ના એવો આ અંધાપો છે સરયૂ પરીખ પ્રતિભાવઃ સ્મરણ વિસ્મરણ આ જીવન રણમાં ઘણા સ્મરણ રહે મરણ સુધી મનમાં ધરબી રાખીએ સુસ્મરણ મરણ સુધી ડંખે એવાને કરીએ વિસ્મરણ મરણ સુધી કોઇ મલકે ને તો મલ્કી લઇએ મરણ સુધી કોઇ ધમકાવે તો ધમકી લઇએ મરણ સુધી સ્મરણ વિસ્મરણની રમત રમી લઇએ મરણ સુધી વિમલ વંદન ૭ ૧૦ ૨૩ loss and limitations saryu parikh today i felt compelled to think and rethink my daily routine my entire life my attitude toward my own behavior and human relations suddenly changed the realization of the mighty power of the brain shook me inside after a long time i was asked to play bridge the card game with my old group when i arrived at mary s house she greeted me with a warm hug and asked do you still teach at the school her question puzzled me for a moment but i remembered someone had told me about her shaky memory so i replied with a simple no ella and carol were setting up the card table mary had many munchies ready on the kitchen counter mary lived and maintained her beautiful home after her husband had passed away several years ago she had just retired from a teaching job and had been a volunteer worker at her church her children lived nearby mary s questions like where did i put my glasses where is my phone were answered by ella or carol with kindness carol said mary give me your ipad and phone i will install an app so you can find your devices easily mary handed her the devices and password with complete faith i noticed that ella and carol were deeply involved in her daily affairs i was touched by the loyal friendship among them i was surprised when i saw two new dogs in her home instead of her old ones ella said after her dogs died mary was feeling very lonely we contemplated getting these new dogs but finally i drove her and we picked up these two dogs though very expensive she needed them ella could not say it out loud why they wondered if it a wise decision or not her family was not sure how long she could be trusted to stay alone in her house during the game we talked about one friend whose husband had passed away the previous week after that if we mentioned another friend mary would say oh her husband died this confusion repeated a couple of times at times she was alert and sharp while other times her totally blank mind scared her this cruel swing of mind leaves one horrified on the other hand the desires and demands of her mind go on at a different pace at one point mary got a phone call mary do you want to go for lunch at julio s pizza one friend was asking her she looked at ella ella said you like pizza from that restaurant but it is far and construction is going on i want to go and mary said yes to the friend mary was innocently smiling and making plans while our minds were spinning with worries i felt uneasy that her friends were not discouraging her to go after a while who called me look at your phone then ella and carol wrote down the information about the pizza place we finished our games and were ready to exit mary said i am going for lunch what is the name of the restaurant mary s children wanted her to move to an assisted living facility how could she be convinced to leave her home and move into an apartment the heart wrenching reason for mary was that they would not allow dogs in that facility this organ the size of two fists is commanding and controlling our existence this fragile unstable intellect is making us do right or wrong it becomes weak but the mind runs rampant our desires do not recognize the limitations of our malfunctioning memories a few weeks later i heard that mary had to move from her home she was so depressed that she refused to get out of her bed to attend a memorial service for a friend the sad side effect of memory loss this brain center is spinning this world around why do i take things so seriously for which i have no real control http www saryu wordpress com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading જ્યોતિકળશ વાર્તા વિશેષ 13 jun 2023 3 comments by saryu parikh in કાવ્યો jyotikalsh 1 કોઈ મારી રાહ સરયૂ પરીખ સમાજમાં એકલતા ઘણાં માણસોને સાલતી હોય છે પણ એના કોચલાને તોડી બહાર નીકળવા માટે અભિમાન અશ્રધ્ધા અને ઉદાસિનતા મહત્વનો ભાગ ભજવે છે જેને વ્યસ્તતા busy નામ અપાય છે એ દિવસે સેવા આપનાર શિક્ષકો માટે the literacy council અક્ષરજ્ઞાન સંસ્થા તરફથી સન્માન કાર્યક્રમ હતો હ્યુસ્ટનમાં હું સાત વર્ષથી અંગ્રેજી શીખવવાની સેવા આપતી હતી મેળાવડામાં મને chicken soup for the soul નામનું પુસ્તક ભેટ મળ્યું પહેલી વખત આ પુસ્તકનો પરિચય થયો આ પુસ્તકમાં સત્યકથાઓનું સંપાદન કરવામાં આવેલું હોય છે અને આવા ઘણાં સંગ્રહ ગ્રંથો અમેરિકામાં લોકપ્રિય છે સમય મળશે ત્યારે વાંચીશ એમ વિચારીને મેં પુસ્તક એક બાજુ મૂકી દીધું અમારા ઘરની નજીકમાં એક ઘરડા ઘર હતું હું જ્યારે પણ ત્યાંથી પસાર થતી ત્યારે મને મનમાં વિચાર આવે કે મારે કાંઈક સેવા આપવી જોઈએ એક દિવસ અંદર જવાના વિચારને અમલમાં મુક્યો ફોન પર વાતોમાં અટવાયેલ બહેને મને આવકાર આપી સંસ્થાના પ્રોગ્રામ ડીરેક્ટર પાસે મોકલી મેં એમને કહ્યું મદદરૂપ થવા સમય આપીશ પણ શું કરી શકું એ ખબર નથી કદાચ પુસ્તક વાંચુ કે એવુ કાંઈક મારા અચોક્કસ પ્રસ્તાવ વિષે ડીરેક્ટર બહેને કોઈ સુજાવ તો ન આપ્યો પણ તેમણે કહ્યું કે અહીં alzheimerના દર્દીઓ છે અને બીજા વિભાગમાં assisted living છે તેઓ મને યાદદાસ્ત ખોયેલાં વૃધ્ધોના જૂદા વિભાગમાં લઈ ગયા મોટા રૂમમાં ટીવી પર ચલચિત્ર ચાલતું હતું મને કહેવામાં આવ્યું કે એક જ ચલચિત્ર ચાલે રાખે તો પણ આ વડીલો જોતાં રહે છે એક વખતના હોશિયાર ચપળ વ્યક્તિઓની દયનીય દશા એક માજી જે પોતાનું મોં પણ નહોતા લૂછી શકતા એ મારો હાથ પકડી કહે મારે એપાર્ટમેન્ટમાં રહેવું છે મને શોધી આપને જરા આગળ ગઈ તો મારા આશ્ચર્ય વચ્ચે વ્હીલચેરમાં એક ગુજરાતી માજી આનંદથી ચક્કી ચોખા ખાંડે છે ગણગણતાં હતાં હું પંદર વીસ મિનિટ પ્રયત્ન કરતી ફરી પણ મને કોઈની સાથે લાગણીની દોર ન બંધાઈ બહાર આવી ત્યાં મને ડીરેકટરે પૂછ્યું કે ફરી ક્યારે આવશો તો અનાયાસ સોમવારે આવીશ એમ કહેવાઈ ગયું સોમવાર આવ્યો ને મને વિચારો સતાવે હું ત્યાં જઈને શું કરીશ પોતાની દશાની ખબર ન હોય તેવા ઘરડા લોકોને જોવા એ પણ એક કસોટી છે અંતે એક ભાવ સ્ફુર્યો હું ફરી એક વખત જઈશ અને જો કોઈ મારી રાહ જોતું હશે તો મને મળશે સોમવારે સવારે હું ઘરડા ઘરના આગલા ખંડમાં દાખલ થઈ ત્યારે એક વૃધ્ધા વ્હીલ ચેરમાં બેઠાં હતાં અને ટીવી પર સમાચાર ચાલું હતા મને ફરી એ જ પાછળના મોટા રૂમમાં લઈ ગયા મેં થોડી મદદ કરવા પ્રયત્ન કર્યો પણ મારી ત્યાં હાજરી નિરર્થક લાગી મેં મનમાં ગાંઠ વાળી બસ પ્રયત્ન કરી છૂટી હવે ઘર ભેગા પાછી આગલા ખંડમાં આવી તો એ વૃધ્ધાની ખુરશી બીજી તરફ હતી અને ટીવી પ્રોગ્રામ રસથી સાંભળતાં હતાં મેં એમની નજીકના સોફા પર બેસી વાતચીત શરૂ કરી મારું નામ સરયૂ આપનું નામ એ મજાનું હસીને કહે હેલન મેં જરા ટીવીના શો વિષે વાતો કરી તેઓ કેમ ટીવી તરફ જોવાને બદલે સાંભળે છે એવા મારા સવાલના જવાબમાં હેલને કહ્યું કે એમને લગભગ અંધાપો આવી ગયો છે જ્યારે મારી પાસેથી જાણ્યું કે હું ભારતીય છું તો ઉત્સાહથી બોલ્યાં અરે વાહ હું થોડા ભારતીઓને ઓળખું છું અમે મારી દીકરીના પડોશીને ત્યાં જમવા ગયેલાં મને ખાસ કરીને નાન બહુ ભાવેલી મેં પૂછ્યું હું અઠવાડિયામાં એકાદ બે દિવસ આવીને કાંઈક વાંચન કરું તો ગમશે એ સાંભળતાં એમનો ચહેરો ખીલી ઊઠ્યો મારાથી હવે વંચાતુ નથી તેથી એ શોખને વિસારે મૂક્યો જો તમે આવીને વાંચશો તો મને ખૂબ ગમશે મારા બેનપણી નેલ પણ આવશે બીજે દિવસે સવારનો સમય નક્કી કરી મેં વિદાય લીધી મનનો ભાવ પુલકિત થઈ કહેતો હતો કે હાં હેલન મારી રાહ જોતી હતી હવે સવાલ એ થયો કે એવું શું વાચું જેથી નેવું વર્ષનાં બહેનોને રસ પડે એ વખતે સમજાયું કે પેલું ભેટ મળેલ પુસ્તક મને જ કેમ મળ્યું મેં નક્કી કરી લીધું કે chickensoupforthesoul માંથી સત્ય કથાઓ યોગ્ય રહેશે અમે જમવાના ખંડમાં મળવાનું નક્કી કરેલ પણ હેલન નહોતાં હું એમનાં ઓરડામાં ગઈ તો એ નર્સને જલ્દી કરવાનું કહી રહ્યાં હતાં મને કહે કે હવે પછી મને રાહ નહીં જોવડાવે અને ત્યાર પછી લગભગ દરેક વખતે મારા જતાં પહેલાં હાજર થઈ જતાં હું લગભગ દરેક વખતે નાન લઈ જતી જે હેલન બધાને આગ્રહ કરી ચખાડતાં હેલન ૮૯ વર્ષના ઉત્સાહી અને હોશિયાર હતાં વાંચતાં મને કોઈ શબ્દ ખબર ન હોય તો તરત અર્થ કહેતાં એમના બેનપણી નેલ પણ આવ્યાં જે હેલન કરતા એક વર્ષ મોટાં હતાં પાતળાં અને નાજુક બહેનને જોતાં ખ્યાલ આવે કે એક સમયે બહુ દેખાવડાં હશે એમને એક કાને જરા ઓછું સંભળાતું હતું પછી તો બીજી બહેનો પણ આવીને બેસતી અને સપ્તાહમાં બે દિવસ સવારે મેં વાંચવાનું ચાલુ કર્યું પુસ્તક પાનાઓ દિવસો મહિનાઓ અને વર્ષોમાં ફેરવાયા ઘણાં પ્રસંગો આવ્યા જ્યારે એમની આંખોનાં અશ્રુઓ લૂછ્યાં અને એમની ખુશીમાં હસ્યા એમનાં પોતાના સ્વજનો કરતા પણ અમારી મુલાકાતો વધી ગઈ મને પચ્ચાવન વર્ષ થયા હતા પણ એમની નજરે તો અરે નાની તારે તો હજુ બહુ વર્ષો બાકી છે હેલનના પરિચયથી મને ઘણું શીખવા મળ્યું તેઓ આખું જીવન અહીંથી દૂરના ઈન્ડીઆના સ્ટેઇટમાં રહેલાં પણ એમની દીકરી અને દીકરાનું કુટુંબ ટેક્સાસમાં હોવાથી થોડા વર્ષોથી અહીં રહેવાં આવી ગયાં હતાં એ કહેતાં કે મને તો અહીં ગમે છે હું નસીબદાર છું કે મારા પ્રેમાળ બાળકો મારી સંભાળ લે છે એમને અગવડ ન પડે એની મારે પણ કાળજી રાખવી જોઈએ હું મરી જઉં ત્યારે મને અગ્નિદાહ આપવાનો આદેશ છે તેથી મારા ગામે લઈ જઈ દાટવાના ક્રિયાકર્મ ન કરવા પડે હેલન દરેક સંબંધોને કોઈ ખેંચતાણ વગર સ્વીકારતા અને તેમનાં બહોળા કુટુંબના દરેક સભ્યની પ્રેમપૂર્વક વાત કરતાં ક્યારેક મારી વાતોમાં ફરિયાદનો સૂર સાંભળી પૂછતાં તારા બાળકો એમના નવા સથવારા સાથે ખુશ છે મારા હા કહેતાં એ બોલી ઊઠતાં then what is the problem તો પછી શું મુશ્કેલી છે કેટલી સરળ વાત બાળકોના જીવનમાં આપણું મહત્વ ઓછું થઈ જવાનું દુખ આપણને નવાં સંબંધોને ખુલ્લા દિલે આવકારતા અટકાવે છે હેલનનાં એક સવાલે મને પોતાની દયા ખાવાને બદલે દરેકને પોતાની રીતે જીવવાની ચાહને કેટલી સહજતાથી સ્વીકાર કરી શકાય તે શીખવ્યું હેલન અને નેલની મિત્રતા પાક્કી હતી હેલન એક દિવસ કહે નેલ સુંદર છે ને આ નેલ નાની હતી ત્યારે મોડેલ તરીકે કામ કરતી બધાં હસીને નેલને વખાણી રહ્યા એક દિવસ નેલ ઉદાસ હતી મેં નજીક બેસી એમને કારણ પૂછ્યું એમણે સંકોચ સાથે કહ્યું કે મને સરખું સંભળાતું નથી તેથી ડોક્ટર કાલે મારા કાન સાફ કરવાના છે એની મને બીક લાગે છે મેં એમનો હાથ મારા હાથમાં લઈ પ્રેમપૂર્વક બે શબ્દો કહી હિંમત આપી પછીના શુક્રવારે જેવી હું રૂમમાં દાખલ થઈ કે નેલ આવીને મને ભેટી પડી મને કહે તેં કહ્યું હતું એમ મને કાંઈ દુખ્યું નહીં અને મને ઠીક સંભળાય છે ભગવાન તારું ભલું કરે એ નાજુક સન્નારીની ખુશી જોઈ હું ગદગદ થઈ ગઈ કેટલિક વખત નેલ તેની દીકરી શેરનની વાત કરતી જેને મળવાની મને ઉત્સુકતા હતી એ દિવસે હું ઘરડા ઘરમાં દાખલ થઈ રહી હતી ત્યારે નેલ તેની દીકરીને સ્નેહથી ભેટી વિદાય આપી રહી હતી શેરન મને બારણાં પાંસે મળતા જ બોલી ઓહ તમારું નામ સરયૂ હોવું જોઈએ નેલીમાએ તમારી મુલાકાતોની વાતો કરી આનંદ સાથ તમારો આભાર એકદમ સરળ ભાવે ભેટીને આવજો કહેતી જતી રહી મેં અંદર જઈ નેલને કહ્યું તમારી શેરન બહુ મજાની છે પણ તમારા જેવી નથી દેખાતી નેલ હેલનની સામે જોઈને હસી હેલન કહે એનું કારણ છે પણ નેલ બહુ ઓછા લોકોને એની વાત કહે છે નેલ બોલી સરયૂને જરૂર કહીશ હું એ સમયે પચ્ચીસેક વર્ષની હતી મારા મૉડલિંગ ના કામને લીધે એક સ્ટિવ નામના ફોટોગ્રાફરનો પરિચય થયો મારા કરતાં પંદર વર્ષ મોટો હતો પણ એની કુશળતા અને આત્મવિશ્વાસ માટે મને અહોભાવ થઈ ગયો એ કહે રાત છે તો રાત અને દિવસ કહે તો દિવસ ધીમે ધીમે તેનો મારા ઉપરનો પ્રભાવ વધતો ગયો અને હું દબાતી ગઈ તે પરણેલો અને એક બાળકનો બાપ છે તે ખબર છતાં એને ખુશ રાખવાનું મારું જીવનલક્ષ બની ગયું હું તેની કઠપૂતલી બની ગઈ દસેક વર્ષ આમ ચાલ્યું એ સમયે હું ગર્ભવતિ બની મારા તરફની તેની બેદરકારી અને બીજા કારણોસર મારી તબિયત લથ...
|