If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: saryu.wordpress.com - ...www.saryu.wordpress.com | G.

site address: saryu.wordpress.com

site title: ...................................................................

......................................................................

After content analysis of this website we propose the following hashtags:


page from cache: 1 day ago
Meta tags:
description=Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;

Headings (most frequently used words):

share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does

Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), #parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)


Text of the page (random words):
િત્રાઈઓમાં મંજુબેન કોઈના માસી તો કોઈના ફોઈ હતા મારા પિતાના કાકાના દીકરી બહેન તેથી મારા એ મંજુફઈ તેમના મોટીબેન મારા સગા મામી જેથી એમના બાળકોના એ મંજુમાસી હતા તેમનો સહવાસ મને બાળપણથી મળેલ કારણ કે મામાનું કુટુંબ ઘણા વર્ષો બહાર ગામ હોવાથી તેમના બંગલાના આગલા ભાગમાં મારા માતા પિતા ભાઈ અને મારા કરતાં સાત વર્ષ નાની બહેન રહેતા હતા અને એ જ બંગલાના પાછલા ભાગમાં મંજુફઈ અને તેની દીકરી શાંતુ રહેતાં હતાં શ્યામ વાન સજાવટ વગરનો ચહેરો અને સાદા સાડલામાં મને મંજુફઈ ગામઠી લાગતા મને સમજ આવી ત્યારથી સમજાયું કે મંજુફઈ વિધવા હતા મને ખ્યાલ નથી કે એમને વાંચતાં લખતાં આવડતું હતું કે નહીં મારા બા સાથે મંજુફઈની સંકોચ પૂર્વકની રીતભાત જોઈ મને નવાઈ લાગતી મારા બા તેમની સાથે હંમેશા માનપૂર્વક વ્યવહાર કરતાં પણ બન્ને વચ્ચેનો માનસિક કક્ષાનો તફાવત દેખાઈ આવતો એક દિવસ મંજુફઈને હેડમાસ્તરે એક કાગળ પર સહી કરાવવા અમારે ઘેર મોકલ્યાં હતાં ત્યારે મને ખબર પડી કે જે હાઈસ્કુલમાં મારા માતા શિક્ષક હતા ત્યાં ફોઈ પટાવાળા તરીકે નોકરી કરી પોતાનો અને શાંતુનો જીવનનિર્વાહ કરતાં હતાં મંજુફઈની શાંતુ મારા કરતા છ વર્ષે મોટી તેથી એ બહાર જતી હોય તો હું ઘણીવાર એની પાછળ પડતી હું છએક વર્ષની હોઈશ અને એ દિવસે મંજુફઈ અમારા પૂર્વજોના ગામ કોટડા જતાં હતાં શાંતુ બસ સ્ટોપ સુધી જવાની હતી તો હું પણ હારે થઈ શ્રુતિ હવે બસ ઉપડવાની તૈયારી છે ચાલ આપણે ઘેર જવાનું છે શાંતુ બોલી પણ મંજુફઈને બસમાં ચડતાં જોઈ મારું મન કાબુમા ન રહ્યું અને એમનો સાડલો પકડી હું બસમાં ચડી ગઈ અરે સવિ રેવા દે નીચે ઊતરી જા મંજુફઈ કહેતા રહ્યાં ને હું તો સીટ શોધીને બેસી ગઈ મંજુફઈએ શાંતુને બારીએથી બૂમ પાડી કહ્યું ભાઈ ભાભીને કે જે કે ચિંતા નો કરે અને તેમની સાથે ખાડાખબડિયા રસ્તે જતી બસમાં અમારા ગામડે પહોંચી ગઈ મારા મોટાકાકાના કુટુંબને ત્યાં મને સોંપીને મંજુફઈ પોતાના ભાઈને ઘેર ગયાં પહેલી વખત મને ગામડાની નવીનતા જોવા મળી એ વખતે તો માટીની ભીંતો વાળા ઘર આગળ મોટી ઓસરી અને આંગણામાં બે ગાયોને નીરણ નાખવામાં હું અનેરો આનંદ અનુભવી રહી કાકી કહેતાં રહ્યાં અરે રહેવા દે પણ મેં તો તેમની દિકરી સાથે છાણા થાપીને દીવાલ પર ચાંપવાની મજા લીધી ઘણું ચાલીને સીમના કુવે પાણી ભરવા જવાનું ખેતરને આરે કુવે કોષ ચાલે બે બળદ આગળ પાછળ જાય અને પાણી બહાર ઠલવાતું જાય રાત્રે અંધારામાં ફાનસ લઈ સાંકડી ગલીમાં થઈ મારા મોટાકાકાને ઘેરથી મંજુફઈના ભાઈને ઘેર જવાનું અહા બધું કેવું મજાનું લાગતું હતું ત્રણ દિવસ પછી મારા બાપુ મારી ચીજો લઈને આવ્યા મારા આગ્રહથી બે દિવસ વધુ રોકાઈને અમે ભાવનગર શહેર પાછા ફર્યા એ પછી ફરી એક વખત ગામડાની મુલાકાતથી મને સમજાયું કે મંજુફઈ કેવા વાતાવરણમાંથી શહેરમાં સુધરેલા સમાજમાં ગોઠવાવા પ્રયત્ન કરી રહ્યાં હતાં અને મારાં બા જેમને મેં ભણેલા ગણેલા ખાદીના કપડા પહેરતા શિક્ષિકા તરીકે જોયા તે એક વખત ઘૂમટો તાણીને આવા ગામડામાં કઈ રીતે રહ્યાં હશે એનું તાદ્દશ તો નહીં પણ આછું ચિત્ર હું દોરી શકી એક જ બંગલામાં રહેતા હોવાથી મારો એક પગ ફોઈના ઘરમાં જ હોય અને ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં તેઓ બપોરે ઘરે હોય કે ન હોય અમે તો એમના ઓટલે રમતા હોઈએ મંજુફઈ તૈયાર થઈ ચંપલ પહેરી બહાર નીકળે અને મારી બેનપણી પૂછી લે કે માસી ક્યાં જાવ છો લે ક્યાં કારો કર્યો મોડું થાય છે પણ બેહવું પડશે ચંપલ ઉતારી થોડીવાર બેસે પણ કહો તો ખરા કે આ કપડું લઈને ક્યાં ચાલ્યાં જરા નારાજગી સાથે જવાબ આપે ધૌપદીને ત્યાં મારી બેનપણી મારી સામે પ્રશ્નાર્થ ચિન્હ જેવું મોં કરી જોતા હું જવાબ આપું દ્રૌપદી પેલા શીવણ કામ કરે છે એ બહેન અમે હાસ્ય છુપાવતા પાંચિકા રમવા માંડીએ એ સારું કામ કરવા જતાં હોય અને છીંક ખાધી તો આવી બને અટાણે છીંક ખાધી કાંઈ નહીં બીજી છીંક ખાઈ લે એટલે અપશુકન નહીં થાય એમ સરળ ઉપાય બતાવી સારા પ્રસંગને અપશુકનથી બચાવી લેવાનો સંતોષ અનુભવે બુધવારે બહારગામ ન જવાય અને જવું જ પડે તો આગલા દિવસે કોઈના ઘેર પસ્તાનું મૂકી આવવાનું એવી તો ઘણી માન્યતાઓ શીખવાડતા રહેતા આવી વાતો મારી બાની પાસે દોહરાવું ત્યારે તે કહેતા રહે કે આવી અંધશ્રધ્ધાની વાતો શું શીખી આવે છે રજાઓમાં કંઈક સારું શીખો એકવાર ભાઈ અને તેના ભાઈબંધ અમારા પાડોશીના છોકરાઓ સાથે મારામારી કરી પાછા ઘરમાં આવીને સંતાઈ ગયા પાડોશી છોકરાઓના જોશીલા દાદી અમારે ઘેર હલ્લો લઈને આવ્યા વડીલોમાં મંજુફઈ હાજર હતાં તે ભાઈનું રક્ષણ કરવા આગળ ઊભા રહ્યાં પણ ધક્કો વાગતા જરા પડી ગયા મારા ભાઈ અને ભાઈબંધ પાછલી ગલીમાંથી છૂમંતર થઈ ગયા અને ત્યાર પછી અમારા ઘરમાંથી દુશ્મન ટોળું બડબડાટ કરતું જતું રહ્યું પછી એ બનાવનું વર્ણન કરતાં મંજુફઈ કહેતાં અરે એવાં રાડ્યું પાડતા આવ્યા અને હું સામે ફરીને ઊભી રહી ગઈ પણ એ ડોશીએ મને પસાડી દીધી મંજુફઈની અપભ્રંશીય ભાષાની મજા રોજબરોજ ચાલતી જેમ કે પછાડી ને પસાડી કહે શ્રુતિનું સવિ તો ઠીક પણ સગાની છોકરીનું નામ કૃતિકા પડ્યું તેને વાતવાતમાં ફોઈ કુતરીકા બોલી દે ત્યારે અમે ખડખડાટ હસી પડતા શાંતુ મારા માટે ફેશનની આદર્શ એ ટાપટીપ કરતી હોય તે હું જોયા કરું એ દિવસે ચૌદ વર્ષની શાંતુએ બજારમાં પોતે એકલી ખરીદી કરવા જાય તેવી જીદ કરી મેં વચ્ચે મમરો મુક્યો કે હું પણ સાથે જઈશ અંતે મંજુફઈ માન્યાં હું શાંતુની સાથે બજાર જવા નીકળી નોરતાના ઉમંગમાં બંગડીઓ ખરીદી અને બીજે ચાંદલા ખરીદવા ગયા તેમા તેની દસ રુપિયાની નોટ વચ્ચે ક્યાંક પડી ગઈ અરે શાંતુના રઘવાટ સાથે અમે ચાર વખત એ રસ્તે ચક્કર માર્યા પણ દસની નોટ ન મળી અમે ઘરે આવી જાણ કરી ને ધમાલ મચી ગઈ મંજુફઈનો પિત્તો ગયો અને શાંતુને બે લપડાક લગાવી પણ પોતાનો બચાવ કરવા શાંતુએ સામે હાથ ચલાવ્યા આ જોયા પછી હું ભાગી બે ચાર દિવસ પછી શાંતુની બેનપણી સાથે અમે બોર વીણતાં હતા મને શું સૂઝ્યું કે હું બોલી શાંતુ ખરીદી કરવા ગઈ તી અને એના દસ રૂપિયા ખોવાઈ ગ્યા પછી તો ઘેર આવીને જે બસ શુતીડી હું કહું ને કે તારે ઘેર જે શાંતુનો આક્રોશ જોઈ મારી બોલતી બંધ થઈ ગઈ એ દિવસથી કોઈની ખાનગી વાત બહાર ઉગલવાની ચેષ્ટા નથી કરી આસપાસની ઘણી બહેનો મંજુફઈના ઓટલે આવીને કલાકો વાતો કરતી પણ તેમાં મારા બા ભાગ્યેજ થોડીવાર વાત કરવા આવતા બાકી તો એ કોઈ પુસ્તક લઈને વાંચતા હોય લાગતું કે મંજુફઈ સાથે ખાસ કોઈ સમાન વિષય હતો નહીં મામાના કુટુંબને પોતાના બંગલામાં રહેવા આવવાની શક્યતાની વાતો આવી રહી હતી અમારું ઘર બંધાઈ રહ્યું હતું એ દરમ્યાન અમારા અંતરના ઊંડાણને હચમચાવી નાખતો બનાવ બન્યો અમે ત્રણ ભાંડરડાંમાંથી સૌથી નાની પાંચ વર્ષની બહેનનું એક દિવસની માંદગીમાં અવસાન થયું મંજુફઈ બહેનની માંદગીના દિવસે બહેનની પથારીની આસપાસ અને તેના અવસાન બાદ મારા બાની પાસે જ હતા પછીના દિવસોમાં ઘરની ગહેરી ઉદાસી અને ખાસ કરીને સાંજના સમયે આરતી જાણે વેદના ઘંટારવ વગાડતી હોય તેવું લાગતું મંજુફઈ રોજ આવીને પહેલા પથારી પાસે જઈ તાવમાં શાંત પડી રહેલ ભાઈના ખબર પૂછતાં ને પછી પગથીયા પર બેસતાં અને બા સાથે થોડી વાતો કરવા પ્રયત્ન કરતાં માની સોજેલી આંખો સામે જોઈને નજર વાળી ક્યાંક દૂર અવકાશમાં જોતા બેસી રહેતા ત્રણ ચાર દિવસ થઈ ગયા ખરખરો કરનાર આવતા બંધ થઈ ગયા પણ બાની આંખમાંથી ખરતા આંસુ બંધ નહોતાં થતાં મંજુફઈ રોજની જેમ આવીને બેઠાં બહેનની વાત બાએ શરૂ કરી પણ આંસુના વહેણમાં વાત અટવાઈ ગઈ હું રડમસ ચહેરે નજીકમાં રમતી એમની વાતો સાંભળી રહી હતી ભાભી બસ હવે આંસુ લૂછો મજુફઈએ ગળગળા પણ મક્કમ અવાજે બાને કહ્યું તમારું દિલ પથ્થરનું કરી નાંખો જાણે બાને ધક્કો મારીને અમ ભાઈ બહેન પ્રતિ જાગૃત કરી દીધા મંજુફઈએ કહ્યું તે પ્રમાણે બાએ પોતાના ફૂલેલા પોપચા પરથી આંસુ લૂછ્યાં અને મારી સામે જોઈ પ્રયત્નપૂર્વક આછું સ્મિત કર્યું એ દિવસ પછી મારા દેખતા બાને ક્યારેક જ રડતાં જોયાં એક અભણ ફોઈની સમજણ અને સલાહ પોતાના અનુભવમાંથી ઉદ્ ભવી હશે મારાં ભણેલા ગણેલા બાને ઘેલા લાગતા મંજુફઈએ સચોટ માર્ગદર્શન આપ્યું આવી સંવેદના અને સમજવાળા અમારા મંજુફઈને અભણ કે અજ્ઞાની માનતી અમારી બાલિશતા ભોંઠી પડી ગઈ _________ સરયૂ પરીખ saryuparikh yahoo com http www saryu wordpress com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading કાવ્ય story 25 may 2023 3 comments by saryu parikh in કાવ્યો જાકારો કે આશિષ જાકારો જાણી દીધો તેને જુહાર આજ જણાવું કુંડાળા વચ્ચે ઠેલ્યો તે ઉપકારો કેમ ગણાવું ઉત્સુક આ ઘેલા ચેલાને નિષ્ઠા વહાણે મેલ્યો આપી સાથે ઓજસ પૂંજી ઝઝૂમતો એ ખેલ્યો ખીણથી ડુંગર ઉજ્જડ કેડી આપત્તિનો રસ્તો અણીય પથ્થર પીડે ત્યારે ધીમે રહીને હસતો શંકાના ઓછાયા સરતા ઝગમગ તારક દીઠો બોધકથાનો પડઘો ગુંજે આગળ પાછળ મીઠો જાકારાની લૂખી છીપમાં આશિષનો અણસારો હે ગુરુવર તું પિચ્છ ખેંચીને પાંખોનો દેનારો સરયૂ પરીખ ઈશ્વર કે યોગ્ય શિક્ષક અને યોગ્ય વિદ્યાર્થીનો સુમેળ થાય ત્યારે શિક્ષા આપવાની રીત કઠીન હોય તેને પણ વિદ્યાર્થી અહોભાવથી સ્વીકારે છે happens bad things happen for some good reason rumble and roar may bring good season when half sun hangs in a cradle of cloud the dribbling drops give tickling pleasure the scolding and aversion make you stronger may teach you to be kind embrace a stranger a push from the top stumble in the deep force you to go in a totally new direction it s a sign in disguise from our creator a chance to explore a multitude of prospects the seed under dirt and men under hurt sprout germinate beyond expectations saryu parikh her seamless love saryu parikh we were new in town and got an invitation from suha and ranbir sinha s house for an indian classical music concert that evening my husband pulled our car into a circular driveway in front of a mini mansion in an elite residential area we were greeted at the door by ranbir a handsome confident gentleman suha came crisscrossing several people to greet us a beautiful poised and gracious lady in her late forties suha impressed me with her warm welcome during the concert s intermission i came to know that she was marathi and married her punjabi husband after they both graduated from an engineering school in the u s they had two daughters and the older girl anu came to greet the guests we were impressed to know that she had been admitted to mit and would be going to boston soon while we were talking a lady came and tapped suha on the shoulder with that suha turned and headed to the back door through which there was a guesthouse a friend in the crowd told me that suha s mother in law had alzheimer s disease and stayed in the guesthouse i was shocked to know that suha had taken full responsibility for this very sick woman and would not send her to any institution with so many responsibilities suha was a founder and leader of a non profit organization that focused on caring for senior citizens over the next eight years we would see each other from time to time and have good talks but then time passed without a word then one day after almost a year suha called to invite me to a function to honor community writers didi i will pick you up i have moved to a new home i am divorced we ll talk more on sunday i was stunned what could have happened to this picture perfect couple when she picked me up suha opened up about her life we started our life like real partners my job was interesting but i had to quit due to family responsibilities ranbir turned out to be very successful i took care of our household and his sick mother who passed away three years ago but her sickness took a toll on me and our relationship then came another shock as a mother i accepted the situation but it was beyond ranbir s tolerance still i was saying that we should continue to live in the same house and give ourselves some time but he wanted freedom so we ended up in court i kept it as simple as possible for our girls sake we are on friendly terms but my whole world has turned upside down what was the other shock i asked that is when suha handed me a thick envelope i opened it and read the invitation inside please join us as we celebrate the wedding of our daughter anu and jennifer suha and family oh so this was the main reason for your break up i asked in shock yes ranbir couldn t fully accept anu and jennifer s relationship i am organizing the reception at my place ranbir will come as a guest i hugged her and said suha you do not feel guilty because spiritually ranbir is not evolved as you are everyone is not capable of loving unconditionally i admire you અસીમ સ્નેહ સરયૂ પરીખ સુહાનો લેખક સન્માન ના પ્રસંગમાં મને આમંત્રણ આપતો ફોન આવ્યો અમે એકાદ વર્ષથી વાત નહોતી કરી તેથી મને અનેરો આનંદ થયો સુહાને હું મારી મિત્ર કહું કે કેવળ ઓળખીતિ કહું કે નાની બહેન કહું એ ચોક્કસ કહેવું મુશ્કેલ હતું પણ જ્યારે જ્યારે સુહા સાથે વાત થાય ત્યારે કોઈ દંભ દેખાવનું આવરણ રહેતું નહીં આઠેક વર્ષ પહેલાં અમે પહેલી વખત સુહાને ઘેર સંગીતગ્રુપના સભ્ય તરિકે આમંત્રણ હોવાથી ગયેલાં એક મોટા બંગલાના ગોળ ડ્રાઈવ વે પર મારા પતિએ કાર ઊભી રાખી વિશાળ બારણાઓ પાસે સુહાના પતિ રણબીર સિન્હાએ પોતાનો પરિચય આપી અમને આવકાર્યા સુહા લોકોની વચ્ચેથી જગ્યા કરતી અમને આવીને મળી સુંદર અને સાદી પણ પ્રેમાળ સુહાને પહેલી વખત મળી પણ જાણે પુરાણી પહેચાન હોય તેવી ઉષ્માભરી તેની વર્તણૂક હતી સંગીતનાં કાર્યક્રમનાં મધ્યાંતરમાં વાતો કરતાં જાણવા મળ્યું કે સુહા મરાઠી અને રણબીર પંજાબી છે અને અમેરિકાની એન્જિનિયરીંગ કોલેજનો અભ્યાસ પૂરો કરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા રણબીરને પોતાની કંપની હતી સુહાની મોટી દીકરી અનુ સૌને મળવા આવી અને mitમાં પ્રવેશ મળી ગયો હોવાથી બે મહિના પછી boston જવાની હતી અમે બધાં સુહાનાં સૌભાગ્યને અહોભાવથી નવાજી રહ્યાં એવામાં એક મદદનીશ બહેને આવીને સુહાના ખભે હાથ મૂકી ઈશારો કર્યો સુહા તરત જ પાછલા દ્વારથી બહાર નીકળી ત્વરાથી પાછળના ગેસ્ટ હાઉસ તરફ દોડી સુહાનાં સાસુને અલ્ઝહાઈમર છે સુહા સિવાય બીજું કોઈ તેમને સંભાળી શકે તેમ નથી આ સાંભળી સુહાની સહનશીલતાનો ખ્યાલ આવ્યો ત્યાર બાદ જ્યારે પણ મળતા કે ફોન પર વાતો કરતા ત્યારે સુહા પોતાની અને સમાજની અનેક સમસ્યાઓ વિષે મારો અભિપ્રાય માંગતી કાર્યક્રમના દિવસે સુહાએ ફોન પર કહ્યું દીદી હું તમને લેવા આવીશ એટલે દૂરથી તને લાંબુ પડશે મેં કહ્યું મારું નવું ઘર બહુ દૂર નથી ફોન મૂકું છું રવિવારે વધુ વાત કરશું કહીને સુહાએ વાત બંધ કરી મારા કેમ અને ક્યાં અધ્યાહાર રહી ગયા જતી વખતે તો ટ્રાફિક અને સમયનાં દબાણને લીધે વાત ન થઈ પરંતુ વળતાં સુહા ગમગીન ચહેરે બોલી દીદી છ મહિના પહેલાં રણબીરથી હું અલગ થઈ ગઈ મારા સાસુ બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યાં પણ તેમની બિમારી અને બીજા કારણોને લીધે અમારાં સંબંધમાં અકળામણ વધી હતી તો પણ હું સાથે રહી પરિસ્થિતિ સુધારવા તૈયાર હતી પણ રણબીર ન માન્યા બીજી એક સમસ્યા ઊભી થઈ તેમાં અમારા વચ્ચે સખ્ત વિરોધ સર્જાયો હું મા તરિકે પરિસ્થિતિ સ્વીકારી શકી પણ રણબીર ન સ્વીકારી શક્યા એવું તે શું થયું પ્રશ્નાર્થભરી નજરે હું તેની સામે જોઈ રહી ઘર આવતા સુહાએ કાર અટકાવી તેની પર્સ ખોલી એક આમંત્રણ કાર્ડ મને આપ્યું જેમાં લખ્યું હતું ભાવભર્યું નિમંત્રણઃ ચિ અનુ અને જેનિફરનાં લગ્નની ઉજવણી યજમાનઃ સુહા અને પરિવાર ઓહ તો અણબનાવનું અંતિમ પરિણામ આ કારણે આવી ગયું છૂટાછેડા અનુ અને જેનિફરનાં સંબંધને રણબીર અપનાવવા તૈયાર જ નથી સુહાની આંખમાં આંસુ જોઇ મારું મન પણ રડી ઊઠ્યું મારું એકલાપણું કેટલિક વખત અસહ્ય બની જાય છે આ બધી તૈયારીમાં પણ તેનો સાથ ન હતો રણબીર સત્કાર સમારંભમાં પણ નહીં આવે આવશે એક મહેમાનની જેમ સુહાને વ્હાલ કરી મેં કહ્યું તું જરાય દુખ નહીં લગાડતી રણબીરની મનઃસ્થિતિ તારા જેટલી ઉચ્ચ કક્ષાની નથી તેથી એ સ્વીકારી ન શક્યા દરેકમાં અસીમ સ્નેહ કરવાની ક્ષમતા નથી હોતી લે સરયૂ પરીખ saryuparikh yahoo com share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading touch the sun 18 apr 2023 1 comment by saryu parikh in કાવ્યો touch the sun she sits on the swing thinks she has wings she wants to touch the sun says push higher and higher so i can touch it soon the smile on her face the glee in her eyes her pink pretty cheeks the hair in the air saying nana push more much higher than the sun the time has come the tricks you have known let s see how far and high you can swing on your own she pushes so high she almost touches sky but what goes up has to come down nana stands by her side while she struggles to stay high the sun looks down slightly laughing at her stride saryu parikh share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading પુસ્તક અહીં વાંચી શકો છો 13 apr 2023 leave a comment by saryu parikh in કાવ્યો મજામાં હશો તમારા મિત્રો વગેરેને જણાવવું હોય તો આપણને ખબર છે કે બાળપણમાં કોઈ પુસ્તક મળે તો આનંદ થતો બસ મારો આશય એ છે કે રસ હોય તેને પુસ્તક મળી શકે આ પુસ્તક ભાવનગર વગેરે જગ્યાએ મળી શકશે ઈ બુક પછી તૈયાર થશે feel free to forward this info પુસ્તક ઊર્મિલ સંચાર નવલિકા વાર્તા અને કવિતા સરયૂ પરીખ મૂલ્યઃ વાંચનરસ મારા પ્યારા ભાવનગર અને જેમને પણ ગુજરાતમાં જોઈતું હોય તેમને ઉપલબ્ધ છ...
Images from subpage: "saryu.wordpress.com/2022/01/15/અનંત-યાદ-સર... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/12/31/sharing-some-of-the-paintings... " Verify
Images from subpage: "saryu.wordpress.com/Users/SARYU/Documents/Book-1/www.saryu.w... " Verify
Images from subpage: "saryu.wordpress.com/wp-content/uploads/2021/04/paintings-by-... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/12/31/sharing-some-of-the-paintings... " Verify

Verified site has: 392 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-220 221-225 226-230 231-235 236-240 241-245 246-250
251-255 256-260 261-265 266-270 271-275 276-280 281-285 286-290 291-295 296-300
301-305 306-310 311-315 316-320 321-325 326-330 331-335 336-340 341-345 346-350
351-355 356-360 361-365 366-370 371-375 376-380 381-385 386-390 391-392


The site also has 28 references to external domain(s).

 amazon.com  Verify  saryu.wordpress.com                         Verify  webgurjari.com  Verify
 share.google  Verify  facebook.com  Verify  kavyavishva.com  Verify
 shishuvihar.in  Verify  google.com  Verify  timesofindia.indiatimes.com  Verify
 aapnuaangnu.com  Verify  youtu.be  Verify  saryu.wordpress.com      Verify
 wp.me  Verify  shailamunshaw.gujaratisahityasarita.org  Verify  Her Seamless Love...અસીમ સ્નેહ. a story by Saryu P...  Verify
 મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ  Verify  સપનામાં સુલેહ...સરયૂ પરીખ  Verify  મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા...  Verify
 DREAM FOR MOTHER EARTH...Mehta. કાગળની હોડી. મુનિભ...  Verify  માતા અને પુત્ર...સરયૂ  Verify  મિત્રોનો સાથ. કાવ્યો...શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્ક...  Verify
 A Friend in Frustration...Saryu. Rangoli.Ila  Verify  મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.  Verify  mitixa.com  Verify
 kavyadhara.com  Verify  vmtailor.com  Verify  મિત્રોનો સાથ. રાણાની વેદના...કિશોર વિ ઠાકર.  Verify
 મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.  Verify


Top 50 hastags from of all verified websites.