Meta tags:
description= Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;
Headings (most frequently used words):
share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does
Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)
Text of the page (random words):
p like loading life and death જીવન મૃત્યુ saryu parikh 26 jul 2022 4 comments by saryu parikh in કાવ્યો જીવન મૃત્યુ રૂઠતી પળોને સમેટતી હું શ્વાસમાં સૂખા દીવામાં સુખવાટ વણી બેઠી છું ઘૂઘવતા સાગરમાં નાનીશી નાવમાં હળવા હલેસાથી હામ ધરી બેઠી છું ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં રજકણ બની અંક આકાશે ઊઠી છું અંજળના આંસુથી આંખોની આહમાં કરુણાનું કાજળ લગાવીને બેઠી છું ઉરના સન્નાટામાં લાગણીના ગીતમાં ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું નક્કી એ આવશે પણ ટાળેલા વાયદા ક્યારનીયે મુજને શણગારીને બેઠી છું સરી રહ્યો સથવારો મમતાના મેળામાં આજે અજાણી પરાઈ બની બેઠી છું જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં હંસ જાય ચાલ્યો પિંજર થઈ બેઠી છું પ્રતિભાવઃ સરયૂબેન સુંદર આત્મલક્ષી કવન રચી ને અમારા સૌનાં આપ માર્ગદર્શક બની રહ્યા છો સલામ તમાkરા કવિ કર્મને વિજય શાહ life and death i am trying to gather failing moments in my breath trying to light the candle in the holy cup of my life in a large ocean i m sailing in a dinky boat holding on to my courage with the simple oars in the sudden gust of wind i have risen up to the sky the pain of the unfortunate tears in my eyes i m soothing them with compassion kohl in the stillness of my heart the song of my feelings welcomes the gentle sound would he come to take me away or not i have adorned myself for a long while my fanfair world is slipping away i m sitting here like a stranger i m leaving forever in this somber celebration my soul flies away and my cage is left behind at the door of death one wonders will it come today or not the preparation is made to meet the maker our own relatives seem strangers the pain of leaving the anxiety of meeting and then the final departure શબ્દોના અર્થ સરી પડ્યા ખરી પડયા અનુભવો અને સ્મૃતિઓના આકારો છે વ્યાપેલું નથી નથી માં શાન્ત સ્તબ્ધ સરોવર પામે સ્વયંને સર્વ રૂપોમાં હરીશ દાસાણી 2022 જુલાઈ 26 હરીશ દાસાણી share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading a friend saryu good vibes veena damle help me heal saryu 04 jul 2022 1 comment by saryu parikh in કાવ્યો a friend in frustration in my gloom and doom a message pops up how was your day with that one line the tedium is shaken i turn up the light getting rid of the dark i share with my friend a few funny quips still tinged by my grief and grievance my friend sends her love with rays of courage her poise and praise make me pause and rethink simple sweet zest and a few kind words turn my world quite easily around what about the day oh it wasn t so bad i bid her goodnight with a lingering smile saryu parikh good vibes not my usual self today a sinus infection they say fever and chills have put me to bed no energy appetite nothing read listlessly i open my mail scrolling through the junk i fail to see it at first but then the subject catches my eye when good vibes it says and suddenly alert i click on it at once words i read convert to feelings of warmth and pleasure i smile the fever dissipates a treasure those words the yarn of healing has begun to wind compassionate and kind a few words a lovely poem a friend s good wishes healing power will call you shortly veena damle when i sent good vibes to veena a poem from her help me heal this melting sky makes me cry o my beloved in rain i m dry my tears of joy and peace of my soul haven t come back since you re gone the birds sing soft hide in the loft melodies of love shyly moan why this way my heart just aches my fluttering feelings i can t catch i open my door and stare your way you come and stay don t stay at bay i can t understand the flair of my mind this world around is not so kind i long to be yours and share my bliss our hearts will heal with a sweet little kiss saryu parikh dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અપેક્ષા saryu 23 jun 2022 leave a comment by saryu parikh in કાવ્યો વાર્તા અપેક્ષા એક ડગલું આગળ અપેક્ષા સુશીલા સુમતિ સંતોષ ચાર સહેલીમાં એક રસદોષ આગવી અપેક્ષાની જીદ હરદમ આગળ એ ચાલે ગર્વીલે કદમ સુમતિ સુશીલાનો સીધો સહકાર સુખી સંતોષીનો મીઠો આચાર આશા ત્યાં આવીને લાવી વિચાર ક્યાં છે મેં ઈચ્છેલું છે કંઈ દરકાર સર્વે આપ્યું રે જતન કાળજીની કોર પણ નાનીશી નખલીમાં અટક્યો છે દોર સુજ્ઞા સંતોષીનું ચાલ્યું ના જોર મતલબી અપેક્ષા દોડી છે મોર સુમતિ ને શુશીલા ઝાલે રે હાથ સંતોષી ચાલે અપેક્ષાની સાથ હસી મળી રોજ કરે ઈચ્છા કમજોર ચારે સાહેલીઓની દોસ્તી કંઈ ઓર ચાર પ્રકૃત્તિજન્ય લાગણીઓ એક્મેક સાથે કેવી સંકળાયેલ છે સર્વ આપ્યું હોય તોય નાની વસ્તુ ન મળતા મન ખાટું થયું હોય આશા અપેક્ષા પર સુમતિ અને સમજણ કઈ રીતે લગામ રાખી શકે તેની મજાની વાત comment wonderful wonderful wording imagination saryuben thank you anand rao share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading mom in law 05 jun 2022 3 comments by saryu parikh in કાવ્યો sushila krishnkant parikh saryu coming to the usa 10 1969 my personal experience at our first meeting ammi put her hand on my shoulder and said i choose you from that moment to the end there was love and more love between us mother in law a half moon smile through the half opened door on the other side was me met the in law enemies i showed off smart but was shaking in my heart i could deal with the rest but his mom was a test she hugged me with caution i felt her emotion her few funny words said where he belonged she was trying her best to share her cozy nest to cope with the man she still sees like a child i rendered my respect a mom in law would expect many moons by her side we put the flaws aside the circle of siblings had very warm feelings the winsome sound in us humming all around open heart open mind give and take to remind best of all his gentle mom loved me like her own this relationship can grow deeply reach if there is essence of respect and patience comment saryuji congratulations for all the efforts you have put in to enjoy the self the creations will die out some day but the efforts placed to evoke the self from within will travel a long in the journey of life you are blossoming in this art of expressing self with the medium of poetical words wish you a still higher achievement in this field kiritbhai parikh our respected older brother and guru સાસુ અરમાનોના આંગણથી હવે પાછી નહીં ફરવાની અષ્ટકોણના અંજળમાં હું ત્રિકોણ થઈ તરવાની પ્રેમળ માતા દ્વારે ઉભી ચિંતિત નવલ નીરખતી લાગે છે તો સારી રાણી નિવડે વખાણવાની ગરવે ગુંથ્યા માળામાં નવનીતને નોતરવાને અંગ અંતરના અંકુરને ફરી શીખતી ઓળખવાને મારા મીતવાની માતા છે અતૂટ રય સમજીને એકબીજાના અવગુણોને હસતાં મૂક્યા તજીને મારો પ્યાર મળે માતાને એનો ઝરમર વરસે ઉષ્માની આ અવળી ધારા અવલ અકલ્પિત વરસે સંબંધોના શ્રાવણમાં સાસુ માં બની ભીંજેલી અરધે રસ્તે હાથ મીલાવી આવી સાથ મળેલી યાદ કરૂં એની માતાને માન પ્રેમ સંતોષે વહુ દીકરી સાસુ માતાની મનોમંજરી મહેકે સરયૂ પરીખ share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading painting by dilip parikh 25 may 2022 3 comments by saryu parikh in કાવ્યો mystirious life painting by dilip parikh may 2022 share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading છત્રીની છાંવમાં under an umbrella saryu 20 may 2022 4 comments by saryu parikh in કાવ્યો ava છત્રીની છાંવમાં ઝરઝરતી ઝીણીંઝીણીં બુંદો વરસાદની કરતી કોશિશ રે ભીંજાવવા સૂરજના તેજ સમા પીળા આ પાંદડા વેર્યાં પગથીને ઉજાળવાં જે મહીં મહીં હૈયામાં ભીની રહી કોરી એ છત્રીની છાંવમાં ઊડતી ઊડતી ઓરે આવે ને જાય જાણે ફરફરતી લટ પવન પાંખમાં કોમળ ને કમળ સમા હાથોના પાત્રમાં મુઠ્ઠીમાં બુંદો છુપાવતી છબછબીયાં પાણીમાં ઘૂમતી એ ઘેલી ને ખીલી ખીલી છત્રીની છાંવમાં સૂર્ય તેજ સંતાયે આભ છત્રછાંયામાં એમ છૂપી છત્રીની છાંવમાં સોનપરી છત્રીની છાંવમાં under an umbrella the gentle rain and the drip drip drops the giddy gold leaves on a yellow backdrop my heart is wet but i stay dry amused under an umbrella they float and flip from the sky to the land linger luckily on shimmering sand my carefree chase in the misty maze enchanted under an umbrella i sail and slip through a prairie land where butterflies flutter in fairyland the sweet relation of rain and shine cheered under an umbrella the dance of drizzle in playful swirl i spread my hand to catch the pearl i open my eyes to gaze at the sky dazzled under an umbrella share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading choice marriage 14 may 2022 1 comment by saryu parikh in કાવ્યો the choice marriage he was a good catch kin arranged for a match my mother liked him better said love would come later i let him know my voice and then i made my choice he showed interest in me he and i became one we the uphill journey started with the stranger by my side the seven steps in sky and future open wide the gentle bond together still each one on his own a strong shoulder to lean on as the dance of life goes on the sweet sprinkles of smile with graceful perseverance kept hearts n home humming through time and turbulence may 19 1969 saryu dilip a joyful kiss i wipe my tears and take a step outside the joy and zeal are springing within opening the doors of earth and sky a bright ray of hope is shining within i feel the presence of celestial sphere my mind is not anxious with any expectation there is no chain of anger or agitation no pulsating pain when i sit in meditation touching my wings the wind is blowing the monsoon rain leaves me soaking but warmly beautifies my body my being my beloved comes our paths crisscrossing comment dear saryu you are amazing all the poems are so wonderful and touching keep it up dilhar gohel upon her loss what do i say when you stand alone forever and final saying so long what do i say when he wanted to stay but death did come to take him away what do i say when you can t hold hands your life long trip abruptly ends what do i say when tears don t flow dark inside the lights don t glow what do i say when you are so sad i sit so far just feeling so bad the flow of grief will slowly subside we all are here to stand beside to a dear friend share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading રક્ષા ભટ્ટ્ની સફર પાલીતાણા 11 may 2022 1 comment by saryu parikh in કાવ્યો અગિયારમી સદીની અનન્ય સોગાદ પાલીતાણાના જૈન મંદિરો city of temples તરીકે અસંખ્ય પરદેશીઓને સમગ્ર વિશ્વમાંથી ખેંચી લાવતા પાલીતાણા ગામ સુધી ભાવનગરથી માત્ર પંચાવન કિલો મીટરની stone throwing road tripથી પહોંચી જવાય શેત્રુંજય પર્વત પર અગિયારમી સદી આસપાસ બંધાયેલા જૈન મંદિર સમૂહોને લીધે સૌરાષ્ટનું આ પાલીતાણા ગામ બારેમાસ યાત્રાળુઓ સ્થાપત્યનો અભ્યાસ કરતાં અભ્યાસીઓ અને જૈનધર્મના કુલ ચોવીસ તીર્થંકરોના સત્વથી સભર રહેતું હોય છે આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ કહે છે કે વર્ષ ૨૦૧૦માં કુલ ચાર લાખ યાત્રાળુઓ શેત્રુંજય પર્વત પર કુલ નવ ઝૂમખામાં પથરાયેલા આઠસો હજાર મંદિરોની યાત્રાએ આવ્યા હતા આ જાણીને આપણને એવું લાગે કે સતત ચાલતી આવી યાત્રાઓના પ્રવાહો જૈનીઝમની શ્વેતાંબર પરંપરાના આ પવિત્ર યાત્રાધામની ફરફરતી ધજા પતાકાને અખંડ રાખે છે આપણે પણ આ અખંડ ચાલતી યાત્રાના પ્રવાહમાં ભળવું હોય તો શિયાળો ઉત્તમ રહે શિયાળામાં જઈએ તો શિયાળાની ખુશનુમા ઋતુએ બપોર પોતાનો તડકો વેરતી મંદિર પરિસરમાં છવાયેલી દેખાય અને ઘુમ્મટો ઘંટો અને સ્તંભો પરથી ઉતરતા તડકા છાયા હજારેક વર્ષો પહેલાના શાસન શાસકો સ્થળ કાળ સ્થપતિની કલા કારીગરી અને કુશળતાને લઈને સ્થિર થયેલા દેખાય આવી સ્થિર થયેલી ક્ષણોને અવલોકી વાંચી અને કેપ્ચર કરીએ ત્યારે બપોરના તડકાના ઝળાંઝળાં ફોરગ્રાઉન્ડ પાછળ ઋતુઓની જાહોજલાલી જીલીને સમૃધ્ધ થયેલા ઘુમ્મટો જોવા મળે અને જોવા મળે એ ઘુમ્મટો નીચે સચવાયેલો સમય અને શ્રધ્ધા પણ આવું મિલન સ્થળ કાળને અતિક્રમી આપણા અંતર મનને અડે અને ધીમા સ્વરે કહે કે પ્રાચીન મંદિરો અને મંદિર સમૂહો શ્રધ્ધાના એવા સ્તંભો છે જેના પર આપણા હિન્દુસ્તાનની સમૃદ્ધિનો સુવર્ણકાળ સચવાયેલો છે એ સાચવણ માત્ર પસાર થયેલા સમયની જ નહિ પરંતુ તે સાથે સાથે તે સાચવણી આપણી સંસ્કૃતિની સભ્યતાની અને અતુલ્ય વારસાની પણ ખરી રક્ષા ભટ્ટ ૨૬ ૪ ૨૨ મંગળવાર आजादिकाअमृतमहोत्सव share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading happens and angel in me saryu 10 may 2022 2 comments by saryu parikh in કાવ્યો happens bad things happen for some good reason rumble and roar may bring good season when half sun hangs in a cradle of cloud the dribbling drops give tickling pleasure the scolding reproach makes you stronger teaches to be kind with keens or strangers a push out of place a shove of rejection forces you to go in a total new direction it s a sign in disguise inspired by creator a chance to explore some magical options a seed under dirt and man under hurt sprouts germinates beyond expectation saryu parikh www saryu wordpress com angel in me i spread my arms and there shall be flowers i flip my wings and there shall be spring i open my eyes and there shall be light i open my mind and people are kind i share my bread and there shall be peace saryu parikh share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading મામા અહીં નથી 03 may 2022 6 comments by saryu parikh in કાવ્યો મામા અહીં નથી ભાઈ બહેન મા વગરના ઉછરેલા તેથી મોટાભાઈ તરીકે મારા મામા કવિ નાથાલાલ દવેને તેમની નાની બહેન મારા બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો ભાવનગરમાં અમારાં બન્ને પરિવાર વચ્ચે ગહેરો સંબંધ રહેલો નાથાલાલ દવેનું ગરવું વ્યક્તિત્વ અને કાવ્યોની રસભરી રજુઆત કરવાની શૈલીથી ઘણા લોકપ્રિય હતા નિવૃત્ત થયા પછી પણ ઘણા પ્રવૃત્ત રહેતા મારા ભાઈ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી તેથી ભાવનગરમાં એકલા રહેતા મારા બાને મામાની ઘણી હુંફ રહેતી એ સમયે મામાની ઉંમર ૭૮ની હતી અને ભૂલી જવાની બિમારી શરૂ થઈ ઘણી વાર રસ્તો ભૂલી જાય વગેરે અનેક તકલિફો શરૂ થઈ હતી બાને ઘરે દિવસના એક કે બે વખત આવે બા દુધનો પ્યાલો આપે તે પીવે ક્યારેક ફરી આવે અને કહે કે ભાગુબેન દુધ બા કહે ભાઈ તમે પી લીધું ભલે કહીને ઘેર જતા રહે ૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજા સગાને મળવા ગઈ હતી મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા પણ મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી મારા એ મામા જે હું અમેરિકાથી આવું કે વહેલી સવારમાં પહેલા મળવા આવી પંહોચ્યા હોય કે ગરમ જલેબી અને ગાંઠીયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતા એ મામાને મારી ઓળખ આપવી આંખો સહેજે ભરાઈ આવી અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા અને બા ભાગીરથીબહેનના માનમાં બેસણું હતું મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા મુનિભાઈનું હ્રદય કરૂણતાથી તડપી ઊઠ્યું મારા મામા અહીં નથી ત્યારબાદ ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા સરયૂ પરીખ comments beautiful just the right words munibhai beautifully written i got emotional regards bakul d vyas હવામાં આજ હવામાં આજ વહ...
|