If you are not sure if the website you would like to visit is secure, you can verify it here. Enter the website address of the page and see parts of its content and the thumbnail images on this site. None (if any) dangerous scripts on the referenced page will be executed. Additionally, if the selected site contains subpages, you can verify it (review) in batches containing 5 pages.
favicon.ico: saryu.wordpress.com - ...www.saryu.wordpress.com | G.

site address: saryu.wordpress.com

site title: ...................................................................

......................................................................

After content analysis of this website we propose the following hashtags:


page from cache: 14 hours ago
Meta tags:
description=Gujarati and English-મારા આધ્યાત્મિક અને સાહિત્યિક વિચારોનું ઉદભવ સ્થાન..સરયૂ દિલીપ પરીખ. Saryu;

Headings (most frequently used words):

share, button, the, and, to, my, in, of, was, her, અને, she, છે, with, that, પણ, you, me, એક, for, is, હતી, સરયૂ, કે, મારા, saryu, હું, તો, had, he, this, મને, his, ને, but, પરીખ, મારી, it, at, એના, so, કોઈ, not, our, સાથે, parikh, on, life, be, from, would, by, પછી, નહીં, your, him, પર, કરી, જાય, son, as, one, માટે, all, થઈ, આવી, when, સાથ, મેં, એને, રે, we, mother, વાત, did, love, લઈ, go, about, રચના, have, રહી, એની, are, said, રીમા, ના, મિત્રોનો, જોઈ, ગયા, ગઈ, family, came, home, new, ઘેર, time, heart, જે, were, હવે, લગ્ન, નથી, like, rachnaa, day, thought, ajay, story, મન, ફરી, let, after, will, back, husband, up, good, an, some, સ્પર્શ, તેથી, અમારી, હતા, ગયો, away, get, there, out, their, they, night, shona, years, or, book, અમારા, જરા, આપી, સમય, સુધી, કહે, એમ, કરતી, how, can, went, know, very, રીમાને, house, dilip, marriage, without, friend, smile, હસી, what, મળી, tears, મારે, હતાં, દિવસે, બે, now, અતિ, do, friends, many, felt, who, કાર, મદદ, ત્યારે, india, two, poems, આજ, mom, યાદ, બહુ, ફૂલ, face, अति, પહેલા, હશે, વિષે, while, saw, started, always, well, been, told, around, અમે, હતું, તૈયાર, ઘર, શત, અજય, જીવન, આવે, છત્રીની, છાંવમાં, may, તું, where, સ્નેહ, ગયું, ring, જાણી, સખી, છું, નાની, વાતો, આવ્યો, રીતે, here, child, eyes, ત્યાગ, own, come, parents, if, sweet, days, way, several, name, never, feel, just, થોડા, મળવા, ઘણી, એણે, વખત, દિવસ, tommy, મુલાકાત, painting, choice, again, little, હામ, girl, award, આવતા, એમની, વગેરે, કરે, રહ્યા, અમને, આજે, કહી, દૂર, તારો, જો, which, અતિને, अतिको, त्याग, emotional, set, oh, first, best, person, long, into, year, situation, why, જ્યારે, હતો, look, young, રહેતી, પતિ, આવતી, પ્રયત્ન, આવીને, મમ્મી, હોત, next, down, સાત, રંગના, become, સફર, વર્ષ, daughter, give, no, આવ્યા, દવે, મૃત્યુ, કાવ્ય, touch, અહીં, poem, મહેતા, જરૂરી, મારું, happy, world, ખબર, બની, તને, brother, leave, રાહ, moment, રાજકુમારી, પ્રેમ, alone, most, કરવા, આપ્યો, હોય, કહેતા, બા, જવાબ, જઈ, ત્યાં, ભાવ, કરીને, હાથમાં, ચાલી, આગળ, વસ્તુઓ, નજર, don, step, બોલે, through, then, yes, sure, written, small, asked, looking, different, used, બાળ, આંસુ, પાસે, એનો, lifetime, them, woman, પ્રમાણે, દેશમાં, રીમાની, મારો, નોકરી, નહોતા, દીકરીને, રહ્યો, શક્ય, બરાબર, શકે, સપના, થયું, easily, because, married, town, three, found, any, got, left, સહિયર, organization, deepika, michael, वो, क्या, અપેક્ષા, paintings, કવિ, નાથાલાલ, લે, વાર્તા, spark, light, વાર, સમજાવું, સંમતિ, help, law, મામા, read, ઉજાસ, mist, frustration, હરીશ, દાસાણી, સ્ત્રી, અનેક, સરહદ, more, work, mehta, સફેદ, poetic, શકી, moist, petals, ભાઈ, હૈયામાં, જુએ, સહજ, upon, માનવ, sufiya, helping, hand, must, મોહનભાઈ, જતાં, લોકો, ઘરમાં, થતાં, તરત, એવો, એમના, સંકોચ, ન્યાય, સમાચાર, દીકરી, પાડી, જાણે, નક્કી, શું, વિચાર, ધીરે, comment, રાજ, રત, કેમ, હવામાં, પહેલી, hours, thousand, journey, insight, કર્મ, ये, जो, returned, learn, finally, being, every, other, connected, ask, phone, care, package, last, anything, took, made, together, before, since, maybe, right, things, people, months, coming, could, see, able, far, am, પાછળ, તારા, સંસાર, soul, dreams, once, thank, નિરાશા, કારણ, સેવા, શહેરમાં, કરતા, રહે, પિતા, ત્રણ, ધ્યાનમાં, શરૂ, ગયેલી, નહોતી, તે, પાછી, સાવ, રૂમમાં, ખાસ, સરસ, બધુ, રાત્રે, અજયને, ટોમી, અંતે, words, military, mumbai, hear, everything, take, bedroom, much, women, college, ex, has, society, mantra, reading, હૈયું, com, દિલીપ, loss, receive, લેવા, પૈસા, દિવાળીનો, મર્મ, વિશેષ, મુકીને, peace, sun, અજવાળું, happens, angel, કવિતા, રંગ, સાંજ, પદ્મશ્રી, ammi, ઝાંખો, shadows, essence, eve, sister, ભાગીરથી, કૃષ્ણલીલા, માતા, સત્યકથા, ઈલા, મોતી, આવશે, wonderful, કેવી, divorce, wings, novel, પ્રકાશ, તોડી, dress, વેંત, રાત, વિશ્વાસ, ચૂમી, welcoming, ચહેરો, સરળ, પ્રીતનો, જુવાળ, princess, flower, સ્વભાવ, realize, પિતાની, મૂંઝવણ, મોટા, હાં, થયેલા, બપોરે, દાખલ, લાગી, પરિચય, વધારે, ખ્યાલ, મોહનભાઈને, કામ, થાય, કુટુંબના, તેને, લાંબા, અરે, ચહેરા, ઊભા, રુપિયો, નારિયેળ, એવું, કંઈક, જતા, હે, જી, વાગે, એકલી, ભૂલી, દોર, મંદ, ખીલી, સમજી, મધુર, પ્યાર, બહાર, lost, trip, still, flight, shared, પવન, ઘેલી, થાપટ, मधुर, थापट, मारके, बोले, रे, मानव, gave, free, children, think, looked, needed, great, remained, say, partner, almost, feelings, important, met, nice, message, us, relationship, wanted, want, circle, start, strength, pain, દિલને, ઘડી, નિશ્વાસ, આપુ, છુ, દ્વાર, ચેતન, પ્રથમ, આનંદ, ખુશ, મળે, મા, લગભગ, others, mine, મારાં, સંવેદના, ઊભી, મનમાં, આમ, man, smiling, અર્થ, બીજી, રહેવા, હ્યુસ્ટન, પાંચ, વર્ષની, ઘણા, જવાબદારી, રીમાએ, અભ્યાસ, પરિક્ષા, પાસ, રીમાના, ગયેલા, દરમ્યાન, સામે, ફરિયાદો, થતી, બોલી, બાજુ, બાળકી, એનુ, વ્યવસ્થા, બાળકીને, રહેવાની, બધી, જવાની, આપ્યા, નજીક, સામાન્ય, થશે, ક્યારેય, રાતના, નવા, કારમાં, મુખ, કર્યુ, લાગ્યુ, બધો, જોયો, ડોલર, કહેતી, આભાર, કશુ, હાથ, જેમ, ખુલી, મમ્મીને, આંખો, પડી, માની, room, getting, wedding, reason, those, excited, happily, believe, quiet, paid, sleeping, something, neighbor, voice, put, slowly, make, support, service, received, click, ચરણ, experience, domestic, violence, call, shelter, given, finished, america, age, usa, fees, lawyer, legal, called, knew, lies, english, hands, લઉં, unique, બળે, ઓગળે, है, देखे, www, સ્મરણગંગા, march, bandhan, દસકામાં, વિભાજન, સેવાકાર્ય, limitations, web, ચિત્ર, ટેરવે, ભટ્ટ, અધૂરી, સરયૂની, મલ્હાર, રસદર્શન, દેવિકા, ધ્રુવ, કોણ, અનુભૂતિ, forget, માફી, second, સ્મરણ, letter, harmony, છલક, છાલક, havoc, heel, ચંદ્ર, સૂરજ, મિલાપ, ચાલ, કુદરતના, solace, નામ, નીતરતી, death, veena, damle, under, umbrella, રક્ષા, અનંત, following, nature, મૌનનો, મહિમા, anger, ઝખમ, mind, fear, નિમિત્તમાત્ર, teacher, imagine, rangoli, એટલે, ગીત, કાવ્યો, શૈલા, મુન્શા, પ્રતિભાવઃ, hirpara, soft, yellow, ball, સંબંધો, wishes, aaria, samir, રજુઆતઃ, અમિતા, ત્રિવેદી, કાવ્યઃ, dream, મુનિભાઈ, પુત્ર, christmas, true, સાચું, મજા, unacceptable, dear, flowers, spring, વસંતના, emotions, ગણિત, પ્રેમનું, મંત્ર, books, ખીલું, outside, માળો, કળી, સોનેરી, પુંજ, દો, poetry, festival, અશ્રુ, ગુલાબી, વહેતી, વર્ષના, સરતી, circles, પૂરી, ક્ષણ, kiss, પ્રકાશિત, લગની, live, white, ભરોસો, તક, સ્મિત, assurance, another, સૂકાયેલા, અનુભવ, सदा, वर्जयेत, વિના, દીકરા, આવો, થજે, ચાંદ, swing, padmshri, meant, ઉંચી, turn, શાંતિ, પ્રાર્થના, સાસુ, દાન, says, બાલ, drop, તમસ, રજસ, સત્વ, તરફ, ચાલતા, સાયકલ, દૂરથી, સાંજની, ઘંટારવ, વખતે, મોડી, નવાઈ, તરીકે, લોકોને, મામી, ભણેલી, કરવાની, નમ્ર, આપતા, ગોળ, ચલાવી, જુદી, હા, કન્યા, પસંદગી, મારાથી, જવું, થયા, કાઢી, પસંદ, જશે, પહેરીને, કળ, ઠીક, કહ્યુ, એમને, આછા, અજવાળામાં, જીવ, પરથી, યોગ્ય, દીધી, નીરાશા, પિતાને, વમળાટ, દીવો, જાગે, મંજુલ, લાંબો, શૂલ, હો, સો, રાતની, બનીને, મ્હેક, આભ, ઉમંગ, આછેરી, dark, deep, બુંદો, સમા, મહીં, કોરી, ઊડતી, મુઠ્ઠીમાં, જાનમાં, દેણ, મૂંઝાય, વળી, શોભા, પરવશ, જાયે, सब, जाये, अपने, raised, desires, forever, open, door, delicate, part, does

Text of the page (most frequently used words):
the (2328), and (1837), અને (1383), new (1114), share (1092), window (1060), opens (1052), was (960), her (879), email (707), whatsapp (701), facebook (701), she (614), with (609), saryu (563), parikh (508), હું (508), that (489), સાથે (481), like (471), હતી (454), you (452), #friend (435), મારા (420), for (412), મને (391), link (372), loading (351), button (350), had (349), મારી (345), પછી (326), કાવ્યો (321), but (318), કરી (313), not (294), this (286), his (285), આવી (268), our (254), one (254), વાત (249), from (248), કોઈ (239), હોય (231), when (231), નહીં (228), સરયૂ (223), ત્યારે (216), ગયા (215), comments (214), life (214), નથી (208), would (208), માટે (203), were (200), જાય (199), will (191), have (188), હતો (188), they (188), મેં (187), હવે (182), him (182), પરીખ (180), said (180), are (177), આવે (175), time (175), comment (174), all (173), રહી (172), your (172), હતા (171), છું (170), હતાં (163), some (151), about (149), there (148), very (147), હતું (145), out (145), અમે (140), કહે (136), બની (135), love (134), થાય (134), તું (133), after (133), com (126), યાદ (125), શું (122), home (121), family (120), mother (119), બહુ (118), કેમ (117), મારે (114), day (112), ત્યાં (111), heart (111), away (111), આજે (110), what (110), એના (110), જોઈ (107), their (107), ફરી (106), know (105), દિવસ (105), come (105), એની (104), came (104), did (104), તેથી (103), રીતે (102), years (101), મળી (101), અમારા (99), can (98), એને (98), કરે (98), other (97), may (97), સમય (96), આવ્યો (96), જ્યારે (96), good (94), ગયો (94), husband (94), એમને (93), who (92), could (92), leave (91), back (90), તમે (89), જીવન (89), went (89), ઘેર (88), કરતા (88), started (88), સાથ (86), them (86), આવીને (86), વખત (86), કહ્યું (85), how (84), દિવસે (84), into (84), many (84), તેની (84), smile (83), હશે (83), આવ્યા (83), told (83), see (82), get (82), little (81), father (81), અહીં (80), more (80), બોલી (79), two (79), બહાર (77), સામે (77), around (77), just (76), લગ્ન (76), કરવા (76), નામ (76), બેઠી (75), house (74), ભાઈ (73), કરતાં (73), હાથ (73), તેના (73), થયું (72), has (72), story (72), while (71), let (71), રહ્યા (71), કરીને (71), ખબર (71), થયો (71), તેને (70), જાણે (70), આગળ (70), અવન્તિકાબહેન (70), આનંદ (70), કરતી (70), used (70), mind (70), few (70), ફૂલ (69), પડે (69), પાસે (69), મારું (68), been (67), આપી (67), ઘરમાં (67), અમારી (67), સમયે (67), વચ્ચે (67), face (67), then (67), mom (67), where (67), any (67), eyes (67), દૂર (66), તમને (66), first (66), વાતો (65), તારા (65), own (65), which (65), જરા (64), પહેલા (64), મારો (64), brother (63), old (63), without (63), sona (63), વર્ષ (62), પ્રેમ (62), now (61), રહે (61), ખાસ (61), long (61), asked (61), world (61), why (61), dilip (60), રહ્યાં (60), વર્ષની (60), સરગમ (59), give (59), વિચાર (58), એમની (58), લાગે (58), year (58), through (58), mohan (58), સુધી (57), કહી (57), કામ (57), ગયું (57), here (57), દિલ (57), ઘણી (57), sister (56), વગર (56), પોતાની (56), શકે (56), શરૂ (56), sweet (55), look (55), નાની (55), બાને (55), help (55), never (55), મળે (54), only (54), સુંદર (53), કર્યો (53), રાહ (53), બીજા (53), સહજ (53), અનેક (53), going (53), tears (53), મહેતા (53), felt (53), son (53), next (53), saw (53), take (52), એવી (52), આવશે (52), પોતાના (52), મનમાં (52), પડી (52), say (52), soul (52), ચાર (51), way (51), દીકરી (50), નક્કી (50), તરફ (50), રહ્યો (50), પાંચ (50), far (50), india (50), made (50), got (50), www (49), નહોતી (49), બહેન (49), કાવ્ય (49), feel (49), friends (49), તને (49), નજર (48), થતાં (48), થોડા (48), સખી (48), people (48), wordpress (47), કર્યા (47), તૈયાર (47), લઈને (47), રાત (47), always (47), ભરી (47), words (47), કર્યું (47), એમના (46), જવાબ (46), પાછળ (46), ગયાં (46), find (46), thought (46), left (46), સ્નેહ (46), દિલીપ (45), daughter (45), આવતા (45), બંધ (45), દેખાય (45), પૂરી (45), hand (45), days (45), before (45), young (45), read (45), 2021 (45), અરે (44), તરીકે (44), જતાં (44), એનો (44), અનુભવ (44), મળવા (44), પહેલાં (44), પહેલી (44), ક્યાં (44), હસી (44), much (44), yahoo (44), વિષે (43), ભાવ (43), એવું (43), તારી (43), સરસ (43), આંસુ (43), girl (43), દરેક (43), still (43), પતિ (43), book (42), સરળ (42), પરિચય (42), એટલે (42), true (42), several (42), માતા (42), કરું (42), તેમની (42), ત્રણ (41), ફોન (41), down (41), each (41), ઘણા (41), કવિ (41), એવો (40), બોલ્યા (40), મૂકી (40), feelings (40), soon (40), those (40), ગીત (40), every (40), best (40), saryuparikh (40), same (40), અમને (39), મીનળ (39), હસીને (39), જતી (39), મદદ (39), બીજી (39), વળી (39), right (39), kind (39), want (39), alone (39), times (39), 2010 (39), જેવા (39), these (39), seemed (39), room (39), paintings (38), ચહેરા (38), કહેતા (38), વગેરે (38), કેટલી (38), રહેતા (38), don (38), called (38), joy (37), આપ્યો (37), લાગી (37), એમાં (37), જેમ (37), તમારા (37), આશા (37), well (37), call (37), door (37), being (37), small (37), બધા (37), પરંતુ (37), તેમાં (37), mar (36), night (36), મહેશ (36), જરૂર (36), નીકળી (36), નોકરી (36), વર્ષો (36), તમારી (36), નાના (36), ધ્યાન (36), ભાવનગરમાં (36), village (36), happy (36), dance (36), open (36), આપે (36), because (36), poem (36), રચના (36), સોના (36), wings (35), નવા (35), કરવાની (35), હાથમાં (35), ચાલી (35), પ્રમાણે (35), અવાજ (35), પાછા (35), સારી (35), પ્રયત્ન (35), વાર (35), અંતર (35), કારણ (35), place (35), sure (35), flowers (35), નાથાલાલ (35), work (35), boy (35), man (35), things (35), 2009 (34), peace (34), થોડી (34), કહું (34), પાણી (34), ચાલુ (34), married (34), school (34), again (34), sit (34), marriage (34), light (34), granny (34), looking (34), make (34), લગભગ (34), beautiful (34), કેવી (34), સાંજ (34), મંજુફઈ (34), feb (33), જન્મ (33), તેઓ (33), ધીરે (33), વધારે (33), નહિ (33), હાં (33), કાગળ (33), કાંઈ (33), સાવ (33), પોતે (33), બરાબર (33), ભલે (33), corner (33), tell (33), pain (33), moment (33), પ્રથમ (33), oct (33), jan (33), heard (33), પિતા (33), આપણે (33), તેમના (33), different (33), sujata (33), જ્યાં (32), gentle (32), ગમે (32), મોટી (32), કરો (32), વધુ (32), બધી (32), દાદી (32), jul (32), મુનિભાઈ (32), even (32), phone (32), હોવાથી (32), ભાવનગર (32), દવે (32), આંખો (32), meet (32), http (32), three (32), પુસ્તક (32), mehta (32), stay (32), ammi (32), કવિતા (32), deep (31), ખ્યાલ (31), મામા (31), જઈને (31), બેસી (31), રૂમમાં (31), અંતે (31), તેમ (31), since (31), special (31), took (31), child (31), yes (31), mary (31), અપેક્ષા (30), જતા (30), લોકો (30), લેવા (30), પૂછ્યું (30), બીજે (30), જવાની (30), jun (30), painting (30), gave (30), months (30), ભાગીરથી (30), saying (30), વિશ્વાસ (30), person (30), શ્રી (30), સંગીત (30), આરુષી (30), apr (29), care (29), થયા (29), ઠીક (29), ચાલે (29), દીધી (29), મોટા (29), આવતી (29), સાંભળી (29), બને (29), કોણ (29), વાર્તા (29), બનીને (29), dec (29), ready (29), near (29), too (29), big (29), english (29), moved (29), મૃત્યુ (29), રહેતી (29), lady (29), 2011 (29), કાર (29), under (29), group (29), સફર (28), વખતે (28), વર્ષના (28), અંદર (28), હજી (28), ક્યારેક (28), બધાં (28), જીવનમાં (28), પસાર (28), visit (28), wonderful (28), kept (28), five (28), સરી (28), getting (28), someone (28), side (28), wanted (28), found (28), another (28), talk (28), touch (28), તેવી (28), 2020 (28), name (27), રોજ (27), સ્મિત (27), માન (27), અવન્તિકાબહેનને (27), બધું (27), મમ્મી (27), રહેવા (27), સવારે (27), ભૂલી (27), ખોલી (27), જવાનું (27), together (27), hold (27), simple (27), live (27), within (27), ago (27), મીઠી (27), sun (27), બન્ને (27), met (27), આવ્યું (27), knew (27), salim (27), 2015 (27), 2022 (27), neha (27), શાંત (26), also (26), જશે (26), એમણે (26), જોવા (26), લાગણી (26), એવા (26), સમજી (26), સૌથી (26), dkp (26), સેવા (26), gone (26), brought (26), teacher (26), college (26), દિન (26), sky (26), nature (26), મુલાકાત (26), journey (26), children (26), put (26), great (26), please (26), parents (26), country (26), સાત (26), ખૂબ (26), city (26), તેનો (26), ajay (26), સવાલ (26), તેનું (26), suha (26), poems (25), મુજને (25), warm (25), કહીને (25), છીએ (25), જુદા (25), town (25), ઊભી (25), ખીલી (25), શબ્દો (25), ખુશ (25), keep (25), નવી (25), મોતી (25), thing (25), cannot (25), apartment (25), અમેરિકા (25), અભ્યાસ (25), તારો (25), cloud (25), think (25), walked (25), turned (25), morning (25), લાલ (25), શકી (25), નાં (25), મધુર (24), reason (24), વાતચીત (24), કંઈક (24), યોગ્ય (24), દાખલ (24), પોતાનો (24), સફેદ (24), સુમન (24), કહેતી (24), ક્યારે (24), જરૂરી (24), થતી (24), ખાલી (24), એકલી (24), જુઓ (24), રહ્યું (24), આવો (24), હાસ્ય (24), પ્રાર્થના (24), ચહેરો (24), over (24), soft (24), hurt (24), lives (24), પાછી (24), દોડી (24), emotions (24), વર્ષે (24), નજીક (24), today (24), woman (24), hope (24), dear (24), lunch (24), 2012 (24), ઘરે (24), car (24), https (24), મોહન (24), ફૂલબાઈ (24), minu (24), saru (24), jayshree (23), સંગ (23), જોતા (23), bring (23), ચિંતા (23), અવન્તિકાબહેને (23), ઉપર (23), પડ્યા (23), રાખી (23), તોય (23), દ્વારા (23), નહોતું (23), કારણે (23), કોઈને (23), છોડી (23), પડતી (23), ત્યાર (23), હિંમત (23), બાએ (23), letter (23), તાર (23), nov (23), hear (23), myself (23), both (23), અવકાશમાં (23), free (23), લીધે (23), grandma (23), america (23), અમેરિકામાં (23), helen (23), members (23), lived (23), word (23), high (23), આપણા (23), 2014 (23), પ્રતિભાવઃ (23), mina (23), 2024 (23), tani (23), આશ્ચર્ય (22), વ્યક્તિ (22), આવા (22), ડોક્ટર (22), તારે (22), પહોંચી (22), જવા (22), શાંતિ (22), એણે (22), dress (22), aug (22), song (22), sing (22), narrow (22), આભમાં (22), energy (22), મળતા (22), sat (22), રંગ (22), law (22), given (22), choice (22), later (22), પકડી (22), realized (22), money (22), કળી (22), reading (22), looked (22), talking (22), death (22), સુખ (21), પાસ (21), નાજુક (21), ભીની (21), હસતાં (21), વિદાય (21), સમી (21), થવા (21), રસ્તે (21), કરવાનો (21), જોયું (21), દીકરો (21), લીલાબહેન (21), નહોતા (21), સુનીલ (21), સામાન્ય (21), એમનો (21), માનસિક (21), મજા (21), વાગે (21), બેઠાં (21), મંદિર (21), સારું (21), બેઠા (21), અમારે (21), most (21), last (21), હામ (21), ગુલાબી (21), says (21), flow (21), બેનપણી (21), આપ્યું (21), than (21), followed (21), indian (21), દરમ્યાન (21), passed (21), remember (21), quiet (21), માનવ (21), નીચે (21), grandmother (21), living (21), meha (21), second (21), મિત્રોનો (21), વિશે (21), ગુજરાતી (21), મેરી (21), સૌને (20), sitting (20), smiling (20), thinking (20), stories (20), જોઈને (20), જવું (20), તરત (20), રહેવું (20), મહિના (20), તેમજ (20), ભાવે (20), ઉંમરે (20), dark (20), જલ્દી (20), upon (20), receive (20), સ્ત્રી (20), self (20), such (20), volunteer (20), lawyer (20), teenager (20), essence (20), voice (20), became (20), ઉજાસ (20), returned (20), wedding (20), head (20), state (20), છતાં (20), evening (20), મંજુલ (20), નૃત્ય (20), આવ્યાં (20), માનસી (20), ronak (20), ઘરની (19), બનાવી (19), અર્થ (19), સંબંધ (19), કહેતાં (19), જોયા (19), થોડું (19), વિરોધ (19), મધુ (19), દિલીપના (19), bright (19), વહેતી (19), અતિ (19), શાળામાં (19), જાણી (19), બોલે (19), દિવસો (19), music (19), organization (19), age (19), સ્થિર (19), surprised (19), everything (19), move (19), કાર્યક્રમ (19), during (19), ran (19), early (19), કરીએ (19), inside (19), wisdom (19), birds (19), forever (19), થયાં (19), હવામાં (19), razak (19), 2013 (19), stillness (19), 2017 (19), shobha (19), rachna (19), vasu (19), older (18), આંખ (18), hearts (18), પાડી (18), લીધી (18), ચાલો (18), કેવા (18), મોહ (18), ફરીને (18), રમત (18), સ્વભાવ (18), કુટુંબ (18), આપ્યા (18), તમારું (18), seen (18), coming (18), munibhai (18), freedom (18), must (18), sound (18), sep (18), hard (18), giving (18), માને (18), અનુભૂતિ (18), texas (18), નહોતો (18), સતત (18), લાગતી (18), full (18), ila (18), opened (18), usa (18), easily (18), lost (18), leaves (18), situation (18), turn (18), રસ્તો (18), મહિનાઓ (18), જોઈએ (18), close (18), gujarati (18), god (18), મુંબઈ (18), મિત્રો (18), શ્વાસ (18), afternoon (18), bed (18), petals (18), set (18), couple (18), ધીમે (18), રીમા (18), તરિકે (18), મળ્યો (18), ચાલ (18), anger (18), પરિવાર (18), seema (18), ravi (18), જયશ્રી (18), આકાશ (17), clear (17), રમતાં (17), hands (17), maybe (17), જીવ (17), વાંધો (17), મીઠા (17), પ્રભુ (17), પાછો (17), પડશે (17), બાળકો (17), પહેરી (17), જાણ (17), ધર્મ (17), આખી (17), કરવી (17), શોખ (17), જેથી (17), છોકરાઓ (17), હોત (17), દીકરા (17), આવું (17), રક્ષા (17), જીદ (17), કહો (17), આભાર (17), ગમશે (17), try (17), table (17), pretty (17), hours (17), might (17), feeling (17), thank (17), need (17), quite (17), land (17), હસતી (17), જાયે (17), rain (17), game (17), shall (17), once (17), રીત (17), forget (17), rest (17), માં (17), જુએ (17), helped (17), final (17), needed (17), દોર (17), ખુબ (17), હેલન (17), શબ્દ (17), ભેટ (17), સન્માન (17), nell (17), enough (17), front (17), પ્રકાશ (17), almost (17), શક્ય (17), between (17), reema (17), conversation (17), ગોઠવી (17), શકું (17), મળ્યું (17), તેમને (17), ball (17), 2018 (17), somalal (17), વહેલી (16), arrived (16), મારાથી (16), બપોરે (16), ઘણાં (16), આગ્રહ (16), બધાને (16), આવકાર (16), ચહેરે (16), વાણી (16), થયેલી (16), મોટો (16), ખરીદી (16), કરતો (16), ગયેલી (16), ભાઈને (16), ગામ (16), માની (16), નિર્ણય (16), સમજ (16), ઓળખાણ (16), પ્રકાશિત (16), સંભાળ (16), પૂર્ણ (16), gift (16), didn (16), થઈને (16), પ્રિય (16), done (16), due (16), attitude (16), wild (16), white (16), સદા (16), ક્ષણ (16), learn (16), ચેતન (16), દોરી (16), off (16), વહે (16), પવન (16), હળવા (16), બહેનો (16), ગામમાં (16), ઘેરા (16), received (16), tried (16), taken (16), though (16), showed (16), relations (16), lifetime (16), સપના (16), end (16), experience (16), worked (16), સરતી (16), ચાલતી (16), તરફથી (16), ladies (16), party (16), should (16), raised (16), whole (16), ઈલા (16), pink (16), fear (16), spring (16), પુત્ર (16), અમ્મી (16), જેવી (16), જાગે (16), ચૂકી (16), તેજ (16), સારા (16), દિલીપને (16), રવિ (16), કવયિત્રી (16), ભટ્ટ (16), રાજ (16), લાગતું (16), અજવાળું (16), સુહા (16), 2023 (16), ella (16), ina (16), join (15), ઉત્સુક (15), bad (15), પસંદગી (15), પસંદ (15), માણસ (15), નિવૃત્તિ (15), કરજે (15), સુખી (15), બેટા (15), વરસ (15), જોતાં (15), ઈચ્છા (15), દરકાર (15), પૈસા (15), વહુ (15), આવેલા (15), કર્મ (15), જાવ (15), માંડી (15), ડૂબી (15), પાસેથી (15), ઓછું (15), શક્તિ (15), શિક્ષક (15), બાદ (15), પ્રેમથી (15), સભ્યો (15), આરતી (15), ભાવનગરની (15), મુંબઈમાં (15), તેનાં (15), જેને (15), કોણે (15), yellow (15), ગંભીર (15), marry (15), anyone (15), tender (15), better (15), ઝાકળ (15), યાદો (15), run (15), play (15), wish (15), loving (15), ઘડી (15), લિસોટો (15), સોનેરી (15), હળવે (15), સ્મૃતિ (15), સાડી (15), હંમેશા (15), મળ્યા (15), four (15), presence (15), ego (15), ever (15), push (15), everyone (15), women (15), return (15), eve (15), its (15), interest (15), happened (15), stand (15), divorce (15), કોલેજમાં (15), લેતા (15), વાહ (15), સત્ય (15), એકાદ (15), નજીકમાં (15), ask (15), food (15), પૌત્રી (15), ઝૂલે (15), does (15), looks (15), baby (15), સમજણ (15), સ્પર્શ (15), નીતરતી (15), tommy (15), ઓચિંતા (15), લાગ્યું (15), વિવિધ (15), heaven (15), died (15), ring (15), vaisha (15), follow (14), સંચાર (14), poetic (14), શ્યામ (14), લાવે (14), વ્યાકુળ (14), લાંબા (14), કદાચ (14), નજરે (14), સંકોચ (14), આપતા (14), સમાચાર (14), શકાય (14), ઊભા (14), વસ્તુઓ (14), આપો (14), પરથી (14), સૂર (14), નિવાસમાં (14), થયેલ (14), જરાય (14), ગયેલા (14), માંગે (14), કેવો (14), ત્યાંથી (14), સિવાય (14), સમર્પણ (14), મંત્ર (14), દીધું (14), હાજર (14), ખોવાઈ (14), રૂમ (14), વિચારે (14), ક્યાંય (14), મોટાભાઈ (14), દ્વાર (14), સર્વ (14), અલગ (14), નિર્મળ (14), relationship (14), written (14), future (14), police (14), couldn (14), વાગી (14), leaving (14), instead (14), listen (14), રાઘવ (14), pleasure (14), something (14), realize (14), universe (14), દર્દ (14), trip (14), ભેગા (14), herself (14), સંસાર (14), following (14), સંમતિ (14), earth (14), આપતી (14), પંદર (14), વર્ષોથી (14), mine (14), aware (14), covered (14), half (14), સરૂ (14), બાળક (14), late (14), birthday (14), finally (14), courage (14), strong (14), peaceful (14), court (14), birth (14), અજાણ્યા (14), ભારત (14), આવીશ (14), કરવામાં (14), તૈયારી (14), નેલ (14), attend (14), decided (14), friendship (14), neighborhood (14), award (14), born (14), learned (14), dream (14), question (14), મીઠો (14), moist (14), દુનિયા (14), પત્ર (14), શોભા (14), break (14), વિશેષ (14), પરિસ્થિતિ (14), પપ્પા (14), બોલ્યો (14), મહીં (14), વ્યવસ્થા (14), અંતરમાં (14), girls (14), wife (14), ખીલું (14), જેમાં (14), 2016 (14), ranbir (14), jain (14), write (13), novel (13), સંતોષ (13), કોર (13), માફ (13), respect (13), papa (13), dreams (13), unknown (13), કુટુંબના (13), લોકોને (13), પ્રસંગે (13), અંહી (13), આપણી (13), મીનળને (13), ઉત્સાહથી (13), એટલી (13), પોતાને (13), કાંઈક (13), સાંજે (13), હમણાં (13), વર્તન (13), આપીને (13), કરીશ (13), રહેવાની (13), સમયમાં (13), sad (13), helping (13), stop (13), હૈયામાં (13), arms (13), એનું (13), middle (13), ગુંજે (13), સમજાવું (13), ધરતી (13), beyond (13), swing (13), બનાવે (13), બાની (13), વર્ગમાં (13), expressed (13), કોમળ (13), circle (13), trying (13), દાદા (13), dare (13), spread (13), અંતરની (13), trust (13), society (13), talked (13), domestic (13), emotional (13), પાર (13), sand (13), liked (13), વાદળ (13), start (13), quietly (13), presented (13), desire (13), job (13), કશું (13), જોતી (13), વિચારો (13), invited (13), body (13), week (13), entered (13), totally (13), busy (13), માત્ર (13), છેલ્લી (13), વડોદરામાં (13), remained (13), uncle (13), men (13), shared (13), idea (13), nothing (13), મેહા (13), rachnaa (13), વ્હાલી (13), ક્યારેય (13), દેશમાં (13), શહેરમાં (13), મુખ્ય (13), વર્ષમાં (13), આસપાસ (13), અન્ય (13), માયા (13), human (13), green (13), મેળામાં (13), ધરી (13), gang (13), કિરણ (13), શૂન્ય (13), gmail (13), rangoli (13), તેમણે (13), શક્યા (13), હરીશ (13), દાસાણી (13), સ્મરણ (13), maya (13), જગદીપ (13), 2025 (13), ઈના (13), ટેરવે (12), loss (12), ઊર્મિલ (12), સુગંધ (12), faith (12), જુદી (12), કાઢી (12), કંઈ (12), મામી (12), પરીક્ષા (12), વર્ષોમાં (12), પહેલો (12), માફી (12), ઉમંગ (12), વખાણ (12), ઘણીવાર (12), કરવો (12), સંભળાયો (12), લાગ્યા (12), કોઇ (12), વાંચતાં (12), બદલે (12), અમુક (12), ધાર્મિક (12), બાબા (12), ટેબલ (12), કલ્પના (12), તથા (12), દીકરાને (12), હતુ (12), અજાણી (12), કોઈની (12), gives (12), send (12), present (12), broken (12), often (12), lot (12), moments (12), રડી (12), સુરખી (12), passes (12), વિના (12), સાજ (12), stream (12), ધ્યાનમાં (12), લાલી (12), behind (12), કાં (12), infinite (12), rich (12), અખંડ (12), સંત (12), પુસ્તકો (12), કોરી (12), force (12), મુકીને (12), સાસુ (12), કિશોર (12), એકલા (12), helpless (12), household (12), telling (12), makes (12), teach (12), અસીમ (12), steps (12), others (12), routine (12), comes (12), mumbai (12), frustration (12), point (12), મિત્ર (12), જવાબદારી (12), પોતાનું (12), લીધું (12), પ્રેમાળ (12), વાંચી (12), કરેલ (12), month (12), houston (12), વડોદરા (12), ગુજરાત (12), possible (12), poetry (12), ઘરના (12), red (12), weeks (12), behavior (12), shabir (12), brothers (12), meeting (12), questions (12), ગામડામાં (12), હ્રદય (12), ઘણો (12), સ્વીકારી (12), તોડી (12), સરહદ (12), umbrella (12), છત્રીની (12), છાંવમાં (12), દિલમાં (12), સાહિત્ય (12), અસર (12), વાયદા (12), અવસાન (12), મામાના (12), mamu (12), ભીતર (12), પાપા (12), જાગૃત (12), uru (12), આમંત્રણ (12), saryuben (12), યાદોને (12), ક્યાંક (12), શાંતુ (12), રણબીર (12), લગ્નની (12), સેલ્માને (12), રોનક (12), flutter (11), ઘણું (11), સમાન (11), પાન (11), flower (11), આંખોમાં (11), લઉં (11), whatever (11), whenever (11), lap (11), observing (11), ભાવથી (11), બોલતા (11), થયેલા (11), જરી (11), તરી (11), સમજીને (11), બેઠો (11), સજાવટ (11), ગમી (11), સરગમે (11), કરશે (11), ઉભી (11), સ્વીકાર (11), અનુ (11), માંગણી (11), આટલા (11), જાગૃતિ (11), એમનાં (11), જવાનો (11), સાચી (11), ફોટા (11), છેલ્લે (11), સમયની (11), કરવાનું (11), પાઠ (11), કલાક (11), થશે (11), હવા (11), જગ્યામાં (11), ગોઠવાઈ (11), convince (11), kiss (11), delicate (11), wishes (11), અનુભવી (11), કદી (11), forward (11), shelter (11), memories (11), પાંખ (11), સજી (11), ભવિષ્ય (11), rays (11), હેત (11), નદી (11), ખરી (11), slip (11), તોયે (11), અશ્રુ (11), વર્ષા (11), કૂંપળ (11), water (11), અનંત (11), ખરતા (11), શિશુવિહાર (11), કપડા (11), દીકરીને (11), ધાર (11), બાળ (11), ચૂમી (11), dry (11), sick (11), ભાભી (11), source (11), બાળકને (11), loved (11), ભણી (11), enjoyed (11), accepted (11), rules (11), doing (11), confidence (11), lines (11), seven (11), involved (11), સૂની (11), shona (11), paid (11), prepared (11), able (11), કરેલા (11), બાજુમાં (11), દીધો (11), કારમાં (11), meaning (11), sent (11), પ્રવૃત્તિઓમાં (11), થતો (11), તેવું (11), chicken (11), soup (11), વર્ષથી (11), residents (11), nice (11), friday (11), books (11), clothes (11), walk (11), use (11), especially (11), announced (11), મુનિ (11), સંગ્રહ (11), education (11), gujarat (11), bhavnagar (11), આપવા (11), લખી (11), પેલા (11), શાળા (11), buy (11), attention (11), trees (11), wrote (11), traditional (11), until (11), sharing (11), greeted (11), ride (11), spark (11), angel (11), બંગલામાં (11), એટલું (11), સ્પંદન (11), મૂલ્ય (11), click (11), service (11), top (11), લઈએ (11), સંવેદના (11), રાત્રે (11), રાતના (11), આવેલ (11), મહત્વ (11), તેવા (11), ભર્યો (11), robin (11), કોલેજ (11), tags (11), રજા (11), કેરી (11), અહા (11), મુશ્કેલ (11), મુનિભાઈના (11), રચનાઓ (11), પ્રીત (11), સરયૂબેન (11), તેં (11), કાચી (11), નવું (11), તેણે (11), બસમાં (11), 2019 (11), અમારાં (11), priya (11), 2026 (11), અનોખી (10), ચિત્ર (10), સ્પષ્ટ (10), આંખોની (10), કહેતો (10), દઉં (10), sangita (10), क्या (10), ન્યાય (10), તમારે (10), પિતાને (10), ફરતાં (10), છોડીને (10), વચનો (10), જિંદગી (10), મારાં (10), સમજાયું (10), ચર્ચા (10), મનનો (10), પતિની (10), કેટલા (10), હજુ (10), કુટુંબમાં (10), સહવાસ (10), મારૂં (10), હૈયા (10), અશક્ય (10), લીધો (10), પાતળી (10), કેવું (10), દુનિયામાં (10), ઉત્સાહ (10), રોજની (10), જગ્યા (10), ધારા (10), બાપુ (10), બતાવે (10), મળેલી (10), ઓછી (10), બાનો (10), hug (10), cried (10), drops (10), તોરણ (10), show (10), કોને (10), લાગણીના (10), દીપ (10), merge (10), ચાહે (10), કાજળ (10), funny (10), પર્ણ (10), ગહેરી (10), બન્યા (10), pearl (10), અંક (10), સાથમાં (10), શ્વેત (10), પ્રણામ (10), austin (10), થતા (10), દિવસમાં (10), જીવનના (10), હૈયે (10), holding (10), વાક્ય (10), ચાલ્યા (10), સગા (10), beloved (10), wear (10), believe (10), laws (10), bedroom (10), support (10), સ્પર્શે (10), ક્રોધ (10), stranger (10), wide (10), arranged (10), પ્રશ્ન (10), continued (10), gently (10), ended (10), path (10), studies (10), anything (10), ઉદાસ (10), દેશ (10), આંખમાં (10), કિશોરી (10), શોના (10), સલાહ (10), બહેનોને (10), વાળી (10), રૂપ (10), વેંત (10), playing (10), બહેનને (10), મજાની (10), રહેશે (10), અંગ્રેજી (10), wheelchair (10), younger (10), afraid (10), real (10), hour (10), nursing (10), filled (10), news (10), પદ્મશ્રી (10), કહેવાય (10), proud (10), એવામાં (10), ડ્રેસ (10), જેવું (10), પછીના (10), activities (10), pick (10), store (10), selma (10), among (10), outside (10), hindi (10), aunt (10), nearby (10), છાયા (10), touched (10), invitation (10), interesting (10), સવાર (10), ગહન (10), ખુશી (10), higher (10), wrong (10), control (10), ધક્કો (10), માહોલમાં (10), સામાન (10), એકાંતમાં (10), ગુંજન (10), બાળકીને (10), તમારો (10), રીમાને (10), joined (10), laugh (10), large (10), કલા (10), ભારતમાં (10), અનન્ય (10), સથવારો (10), ત્યારબાદ (10), પ્રોત્સાહન (10), હંસ (10), ચાલ્યો (10), ગીતમાં (10), આકાશે (10), ગાન (10), વિરાણી (10), કવન (10), win (10), memory (10), bhagirathi (10), સલૂણી (10), સાચું (10), પ્રત્યેક (10), હરખે (10), નિમિત્તમાત્ર (10), heal (10), લખતાં (10), sir (10), dogs (10), carol (10), વિસ્મરણ (10), sign (9), ગંગોત્રી (9), web (9), ઘેલી (9), રંગોળી (9), આવાસ (9), વિશ્વાસે (9), સાથી (9), ઝરમર (9), લાવ્યો (9), સૂરજ (9), wait (9), વહેણમાં (9), યાદમાં (9), kethan (9), granddaughter (9), sufiya (9), પૂછી (9), કહ્યુ (9), આછા (9), પિતાની (9), નહિવત (9), દાદીને (9), વળગી (9), આટલાં (9), આવ્યુ (9), નવો (9), દોરે (9), મારીને (9), જમવા (9), સાંભળે (9), બારણું (9), બાબત (9), દિવાળી (9), કરેલી (9), જણા (9), સહિત (9), મર્મ (9), ખરાબ (9), રહેતાં (9), નાનપણથી (9), સર્વસ્વ (9), બતાવી (9), બારણાં (9)


Text of the page (random words):
end opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading સમજાવું solace saryu parikh 20 jan 2023 1 comment by saryu parikh in કાવ્યો a mother s desperate natural emotions she is not blaming her grown child but she is wondering how to manage the change of time as her child grows old mother also has to go through the growing pains mother tries non attachment સમજાવું માના મનવાને ફરીને બહુ દિનથી બહેલાવું સર્વબ્રહ્મ છે સર્વબ્રહ્મ છે કહીને હું સમજાવું સાધક જીવ તોય જ્યંમ મધમાખી મધુપુંજે પરિવર્તન ને આવર્તનના વર્તુળે જઈ ગુંજે નૌમાસ સ્વઅંગ બનાવી ચેતન ઝરે જનેતા પ્રથમ પ્રાણપૂર્યાની પીડા આનંદ અશ્રુ કે તાં એકતાનથી અહ્રનિશ લઈ પારેવા પાલવમાં આસપાસ ને ઓતપ્રોત પોષણ ને પાલનમાં ના મેલતો ઘડી ય છેડો હસીને યાદ કરે છે ખુશ છે આજે ઘડી મળે તો માને સંભારે છે તહીં નવલ ફૂલ અંહી વ્હાલપ વળ છૂટે ના સમય સાર સંસાર સમજ તોયે કળ વળે ના મોહજાળ મમતાની ચાહે મુક્તિના અજવાળા સહેજે હો યોગ વિયોગ ને સમતાના સરવાળા સરયૂ પરીખ solace oh tender trail of emotions life always in motion console narrow notions learn desire less devotion it was long ago inlay he was sweet sunshine in rain at his first blessed breath she smiled even in pain immersed in care and caress hovered to cover from duress the ties were getting very tight binding both with subtler might time flew giving him worldly wings novel land new song to sing here ma perched to reminisce feeling the hurt of his remiss soon she learns to submerge within dissolves any urge freely flows the stream of love and gives it all away to merge why so hard is it for mom to slip away to let bygones sure her love careenly carved in her old n weary bones dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading લખો બાપનું નામ સરયૂ પરીખ 16 dec 2022 1 comment by saryu parikh in કાવ્યો લખો બાપનું નામ સરયૂ પરીખ ગામની શોભા સમુ એ સુંદર મંદિર અને તેના પૂજનિય મહંત જેમનું માન અને વર્ચસ્વ અનન્ય હતું ગામલોકો મંદિર કરતા પણ વધારે મહંતની સેવામાં રહેતા મહંત તેમની આગવી અદાથી લોકોને ખુશ રાખતા સ્ત્રીઓ પોતાની દીકરીઓ સાથે મંદિરનું બધું કામ સંભાળી લેતી કમુ તેની વિધવા મા સાથે નાનપણથી મંદિર આવતી અને મહંતનું દરેક કામ હોંશથી કરતી કમુના બાપા વેપાર ધંધો ઠીક મૂકી ગયેલા તેથી જીવનનિર્વાહ સરળતાથી થતો હતો માની સમર્પણની ભાવના કમુમાં ભારોભાર ઉતરી છે ગામલોકોના વચનોની પૂર્તિમાં મહંત મીઠું હસીને પ્રશંસાના બે શબ્દો કહેતા ત્યારે મા દીકરીની ખુશીનો પાર ન રહેતો એકાંતમાં નાની કમુને માથે ખભે ને ગાલ પર હાથ ફેરવતા મહંતમાં કમુને તો બાપનો સ્નેહ લાગતો ચૌદ વર્ષની કમુ શાળાએથી આવ્યા પછી ઘરનું કામ પતાવી તેની માના પ્રોત્સાહન સાથે મહંતની તહેનાતમાં રહેતી અને આરતી પછીનું બધું કામ આટોપી ઘેર આવતી એક ખાસ ઓચ્છવના દિવસે કામ પતાવતા ઘણું મોડું થઈ ગયું છેલ્લું કામ મહંતના ઓરડામાં પાણી મૂકવા કમુ ગઈ તો મહંતે તેને જરા બેસ તો ખરી કહી વાતોમાં રોકીને બારણું બંધ કર્યું ત્યાર પછી થયેલા અત્યાચારથી તે ચીખતી રહી જો કમુ મેં આજે તારો ઉદ્ધાર કર્યો છે આ ઈશ્વરનો સંકેત છે અને આ રાતની વાત તું કોઈને પણ કહીશ તો તું અને તારી મા ભસ્મ થઈ જશો શૂન્યમનસ્ક કમુ ચેતનહીન શરીરને લઈને ઘેર ગઈ અને ગોદડીમાં પોતાની જાત સંતાડતી રડતી રહી અરે કમુડી આ કોનું પાપ લઈ આવી પણ કમુમાં કોઈનું પણ નામ લેવાની હિંમત નહોતી મહિનાઓમાં તિરસ્કારની નજરે જોઈ રહેલા ગામલોકો વચ્ચે રહેવું મુશ્કેલ થતાં પરગામ જઈ નવ મહિને દીકરાને જન્મ આપ્યો પણ કેટલો સમય પોતાના ગામથી દૂર રહે એક વરસના બાળને લઈને પોતાને ગામ પાછી આવી જુઓને આ કુલટા હવે કયે મોઢે પવિત્ર મંદિરમાં જાય અને મહંતની સેવા કરે ગામલોકોના ટોણા સાંભળતાં ઘણી વખત કમુની હિંમત તૂટી જતી કમુનું બધું ધ્યાન પોતાના પુત્ર ઊછેરમાં રહેતું અને ખિલખિલાટ હસતા દીકરાને જોઈ સંસારના બધા સવાલો ભૂલી જતી પોતાના પાંચ વર્ષના કુંવરને શાળામાં દાખલ કરવાનો પહેલો દિવસ હતો લોકો એકબીજાને આંખ મારતા હસતાં હતાં હવે મજા આવશે બાપના નામ વગર છોકરાને શાળામાં કોણ દાખલ કરશે વિદ્યાર્થીનું નામ શિક્ષક બોલ્યા કૃષ્ણ બાપનું નામ માસ્તરના એ સવાલ સાથે ટોળામાં હાસ્ય સાથે ગણગણાટ ગુંજી રહ્યો ચારે તરફ તીક્ષ્ણ નજર નાખી કમુ વ્હાલથી બાળકને માથે હાથ ફેરવતા બોલી બાપનું નામ લખો મહંતનું નામ ચારે તરફ સન્નાટો આટલા વર્ષો એ કિશોરી નિઃસહાય હતી પણ આજે આ દીકરાની માતાની આંતરશક્તિ અમાપ હતી નાલેશી અને શરમની કામળી કમુએ ફેંકી દીધી અચંબિત માસ્તરે મહંતનું નામ લખ્યું તે સાથે આખા ગામમાં હો હા થઈ ગઈ સ્વાભિમાન સાથે રહેતી કમુને લોકો માન આપવા લાગ્યાં એ પરિસ્થિતિમાં મહંતનું ગામમાં રહેવાનું અશક્ય બનતું ચાલ્યું અને રાતના અંધારામાં ક્યારે ગાયબ થઈ ગયા એ ખબર ન પડી લખો મહંતનું નામ એક ભોળી પ્યારી છોરી તેની અંતર પાટી કોરી કરતી મહા મહંતની સેવા સૌને માને સંતન જેવા ન દેખે રાત ન દેખે દિન કિશોરી તત્પર શ્રદ્ધા લીન મહદને કદી ન હો તકલીફ માસુમ વિશ્વાસે તલ્લીન પણ આ શું રહ્યાં છે બાળકના એંધાણ જનનાં વિંધે દ્રષ્ટિ વાણ ન આપે કન્યાનો કોઈ સાથ તપતી ધરતી ઊપર ભાણ લઈ જા પાપ ને અહીંથી દૂર બસ જા થઈ જા અંતરધાન કુલટા તારું ના અહીં સ્થાન લોક ને મંદિરથી થઈ બાન આજે શાળાની શરૂઆત વિમાસે શું કહું કુળનું નામ જોઈને આશવંત જાયાને માતા બેળે બની બળવાન પૂછે કટુતા ભર્યો સવાલ કહેને એના બાપનું નામ મારા જાયાનું હો માન માસ્તર લખો મહંતનું નામ સરયૂ પરીખ વર્ષો પહેલા મારા માતા ભાગીરથી મહેતાએ ગામડામાં બનેલ આ સત્યકથા કહેલી એ વાત પર આધારિત આ વાર્તા અને કાવ્ય www saryu wordpress com saryuparikh yahoo com dkp share button share on facebook opens in new window facebook email a link to a friend opens in new window email share on whatsapp opens in new window whatsapp like loading અપેક્ષા લે સરયૂ 12 dec 2022 2 comments by saryu parikh in કાવ્યો અપેક્ષા લે સરયૂ પરીખ આજે સરગમ કેમ હજી આવ્યા નહીં અવન્તિકાબહેન ક્યારના સવારની પુજામાંથી પરવારી સરગમની રાહ જોઈ રહ્યા હતાં ચાર મહિના પહેલાં અવન્તિકાબહેન નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે એમનો ચહેરો જોઈને કોઈને ખ્યાલ પણ ના આવે કે આ બહેન કેટલા હસમુખા સ્વભાવના હશે બધાનું કરી છૂટે એવા પણ બદલામાં સારી વર્તણૂક ન મળે તો ધમકાવી કાઢતા જરાય વાર ન લગાડે ભક્તિના નામે રઝળપાટ કરે અને ધાર્મિક ક્રિયાકાંડમાં તન મન અને ધન ખર્ચી નાખે સાહેબના પત્ની તરીકે સુખમય જીવન જીવેલાં જ્યારે દીકરો વહુ ઘરડાઘરમાં મૂકવા આવ્યાં ત્યારે અવન્તિકાબહેન એટલાં ગભરાયેલા હતાં કે આંખના આંસુ પણ સંતાઈ ગયા હતા આગળની ઓફિસમાં મિસ મેનનની રાહ જોતાં બેઠાં હતાં ત્રણેમાંથી કોણે શું બોલવું એ ખબર નહોતી પડતી વહુના મનમાં ગુસ્સો અને ધૂંધવાટ ભરેલા હતા ત્યારે દીકરો મહેશ અન્યમનસ્ક ભાવથી ક્ષુબ્ધ બની બેઠો હતો મોટાભાઈ ભાભીએ તો કહી દીધું હતું તમને યોગ્ય લાગે એમ કરો બાને ક્યાં અમારે ત્યાં ફાવે છે મહેશ વિચારે કે હવે બીજો કોઈ ઉપાય નથી જ્યારે બીજી તરફ અવન્તિકાબહેન મનમાં ગણગણતા હતા એમાં મેં શું ખોટું કરેલું મારી સિત્તેર વર્ષની ઉંમરની પણ કાંઈ માન મર્યાદા નથી રાખતા ભલે અજાણી જગ્યામાં નાખી જાવ મારે કોઈની જરૂર નથી દીકરાને થાય કે હવે કોઈ ઓફિસમાં આવે તો સારું સેક્રેટરી બેસવાનું કહી ક્યારનીયે ગઈ બહારથી તો મકાન સારું દેખાય છે આગળના રૂમની સજાવટ પણ સારી છે ઠંડક પણ છે બાએ કહ્યા પ્રમાણે સફેદ સ્વેટર પહેર્યું એ સારું છે મહેશની નજર તેની મા તરફ વળી કેટલી પાતળી થઈ ગઈ છે પણ માનસિક શક્તિ હજી ઓછી નથી થઈ જરા જીદ કરવાની આદત ઓછી કરી હોત તો આ દિવસ ના આવત ગમે તેમ કરીને મીનળને સમજાવી લેત પણ બાએ એમનો કક્કો ન છોડ્યો તે ન જ છોડ્યો અને જ્યારે સુનીલ સુમનની સલામતીની વાત આવે ત્યારે બાનો બચાવ ક્યાં સુધી થાય આમ આજે મન મક્કમ કરીને બાને ઘરડાઘરમાં લઈ જ આવ્યા દીકરાએ મનથી સહજ પ્રાર્થના કરી કે જરા ગોઠવાઈ જતા બાનો આનંદી સ્વભાવ પાછો આવી જાય અંતે નિવૃત્તિ નિવાસના ડિરેક્ટર મિસ મેનન આવ્યાં અને જરૂરી કાગળો તૈયાર કરી આપ્યા અવન્તિકાબહેનને જરા ડાયાબિટીસ સિવાય કાંઈ બીજી તકલીફ નહોતી અહીં શાકાહારી ખોરાક જ આપવામાં આવે છે એ જાણીને એમને શાંતિ થયેલી મિસ મેનને ફોન કરીને અંદરથી કોઈને આવવાનું કહ્યું થોડા સમયમાં સવિતાબહેન નામના બહેન આવીને ત્રણેને અંદર લઈ ગયા રૂમ પાસે પહોંચતા જ હસતો અવાજ સંભળાયો હલ્લો કેમ છો મારું નામ સરગમ તમારું નામ અવન્તિકા એમણે ધીમેથી જવાબ આપ્યો મજાનું લાંબુ નામ છે હું તમને મિસિસ એન કહું તો વાંધો નથી ને ભલે અવન્તિકાબહેને રસ વગર જવાબ આપ્યો સરગમ તેમને વર્ષોથી જાણતી હોય તેવા ભાવથી એમના દીકરા વહુને પણ મ ળી પોતે જ એમને રૂમ તથા બાથરૂમ બતાવવા લઈ ગઈ સરગમ પ્રસન્નતાથી વાતચીત કરતી હતી પણ અવન્તિકાબહેનને તો ત્યાંથી ક્યાંય દૂર ભાગી જવાનું મન થતું હતું મન મગજનો વાર્તાલાપ તો ચાલુ જ હતો અરેરે અહીં તો ભગવાનનું મંદિર પણ નથી આ જગ્યામાં કોઈ સંતના પગલાં પણ નહીં પડ્યા હોય એવી અપવિત્ર જગ્યામાં મારાથી કેમ રહેવાશે સરગમ જે કહેતી હતી એ એમને કાંઈ સંભળાતું નહોતું મારા ઠાકોરજીને અહીં જરાય નહીં ગમે આ ઓરડામાં બીજા કોઈ ધર્મિષ્ઠ બહેન હોય તો સારું જેને છૂતાછૂતનું ભાન હોય જુઓ બા આ રૂમ તમને ગમશે મીનળ બોલી આ ખાટલો ઠીક છે ને તમારી શાલ બેગમાં મૂકી છે હાં ઠીક છે અવન્તિકાબહેન બોલ્યા પણ મનમાં વિચારે કે હવે મીઠાશ બતાવે છે ગઈકાલે જે કકળાટ કર્યો હતો તે હું એમ કાંઈ ભૂલી જવાની છું મેં તો કેટલી શાંતિ રાખેલી પણ એણે તો રાડ્યું પાડે રાખી રહેવાની જગ્યા જોવાઈ ગયા પછી ધ્યાન રાખજો કહીને દીકરો વહુ જતા રહ્યાં અવન્તિકાબહેન એકલા રૂમમાં પથારી પર વિચારની અવસ્થામાં ખબર નહીં કેટલી વાર બેસી રહ્યાં હતાં બે આંખોમાંથી આંસુની ધારા એમના પાલવને ભીંજાવી રહી હતી નાનાં હતાં ત્યારે એમના બાપુ કહેતા બેનાને તો પાંપણે પાણી એ ઉંમરે એમને કલ્પના પણ નહોતી કે પોતે ક્યારેક સિત્તેર વર્ષના થશે અને રડતાં રડતાં બાપુને આમ યાદ કરશે યાદોની હવા ક્યાંથી ક્યાં લઈ જાય છે બપોરનો ચાનો સમય થતાં સવિતાબહેન બોલાવવા આવ્યા મને સરગમબહેને વાત કરી કે તમારું નામ અવન્તિકાબહેન છે ચાલો ચા પીવા જવાનો સમય થયો છે આવો છો ને ચાલો એમને સારું લાગ્યું કે રોજની જેમ આજે એકલાં એકલાં ચા નહીં પીવી પડે જમવાનાં રૂમમાં જુદા જુદા ટેબલો ગોઠવેલાં હતાં એક બહેનની પાસેની ખાલી ખુરશીમાં એ બેસી ગયા થોડીવાર કોઈએ ધ્યાન આપ્યું નહીં ચાના કપ આવ્યા એટલે બધાં શાંતિથી ચા પીવા લાગ્યા અવન્તિકાબહેનને થયું આ ચા તો બહુ ગળી છે મને પસંદ એવું અહીં મને કંઈ નહી મળે ત્યાં બાજુવાળા બહેન બોલ્યા એ સરગમબહેન અહીં આવો તો સરગમ ઊભા થઈને આવ્યા અને સીધા જ અવન્તિકાબહેન પાસે આવીને બેઠાં અને પૂછ્યું ચા પીધી ને અવન્તિકાબહેને માથું નમાવી હા પાડી હું તમને આ બધાની ઓળખાણ કરાવું સરગમ હસીને બોલ્યાં પેસ્તનજી દારૂવાલા વલ્લભભાઈ ચોરડીયા વિનયવભાઈ પંડ્યા અને લીલાબહેન તમે અને લીલાબહેન એક જ રૂમમાં છો હવે લીલાબેનના મુખ પર હાસ્ય આવ્યું પેસ્તનજી કહે સોજ્જો તમો અહીં આયા તમોને ગમશે વલ્લભભાઈએ સંમતિમાં માથું હલાવ્યું વિનયભાઈએ પૂછ્યું ક્યાંના છો અવન્તિકાબહેન ભાવનગરની છું હવે છોકરાઓ મુંબઈમાં ગોઠવાયા તેથી ભાવનગરમાં ખાસ કોઈ નથી એક ભાઈનું કુટુંબ જ છે આટલું બોલતા તો એમનું મન વ્યાકુળ થઈ ગયું અને આંખમાંના આંસુને પી જવા હોંઠ મજબૂતાઈથી બંધ કર્યા સરગમ સામે જોઈને જાણે મદદ માંગી રહ્યાં સરગમે ભાવથી એમનાં ખભા પર હાથ મૂક્યો અને બધા સામે જોઈ બોલ્યા ચાલો રમત ગમતનો સમય થયો છે તો જઈએ પેસ્તનજીએ એમની લાકડી સંભાળી અને તેના ટેકે ટેકે બહાર ગયા લીલાબહેને કહ્યું પાંચ વાગે પાછા રૂમમાં જશું પછી તમારે કાંઈ મદદની જરૂર હોય તો કે જો અવન્તિકાબહેને હસીને આભાર માન્યો સામેના મોટા હોલમાં સરગમ સાથે ગયા જ્યાં નાના મોટા રમી શકે એવી રમતો હતી કેટલાયે ઘરડાં સભ્યો આમતેમ પોતાની જ દુનિયામાં ખોવાયેલા ફરતાં હતાં કેટલાંક પત્તા રમવાનાં ટેબલ પર બેઠાં હતાં વિનયભાઈએ પૂછ્યું અવન્તિકાબહેન બ્રીજ રમતાં આવડે છે હાં થોડું થોડું થોડા દિવસ પછી પ્રયત્ન કરીશ એમણે ઉત્સાહ વગર જવાબ આપ્યો અને એક ખૂણામાં પિંગપોંગના ટેબલ નજીકની ખુરશીમાં બેસી ગયા બધાને જોતાં જોતાં ક્યારે પૌત્રો સુનીલ અને સુમનની દુનિયામાં પહોંચી ગયા એનો ખ્યાલ ના રહ્યો બેઉને નાનપણથી કેટલાં જતનપૂર્વક ઉછેર્યાં નાનો તો દાદી વગર પાણી પણ ના પીવે એટલે જ નાનાની માંદગીમાં મારે હાજર રહેવું પડેલું ગર્વ સાથ યાદ આવ્યું અઠવાડિયામાં ચાર વખત છોકરાઓને મંદિર લઈ જાઉં કેવા આરતી કરતા શીખી ગ્યા તા મીનળ અને મહેશ કીધાં કરે આ બધી અંધશ્રધ્ધા છે પણ સાંભળે કોણ એમને શું ખબર પડે અવન્તિકાબહેન કયાં ખોવાઈ ગયા છો સરગમે વિચાર તંદ્રામાંથી જગાડ્યા તમને પહેલે દિવસે કાંઈ પસંદ નહિ પડે પણ હિંમત નહિ હારતા ધીરે ધીરે ગમી જશે અને આમ તો જ્યાં રહીએ ત્યાં પ્રેમથી રહીએ તો બધે ગમે અવંતિકાબહેન મ્લાન ચહેરે બેસી રહ્યાં વિરોધ વંટોળમાં ઘેરાયેલાં મનોભાવ કંઈક બીજું જ સાંભળતા હતાં મારૂં કામ હતું ત્યાં સુધી રાખી અને હવે ઘરમાંથી કાઢી મૂકી માંડ માંડ ઘરમાં ધરમ કરમ પાઠ પૂજા ચાલુ કર્યા હતા ઘર કેવું પવિત્ર થાય બસ હવે તો બધી માંડવાળ મહેશ કહી ગયો હતો કે એક વરસ નિવ્રુત્તિનિવાસમાં રહો પછી વિચારશું આટલા કલાક લાંબા લાગે છે તો વરસ કેમ જશે આમ અકળામણમાં પહેલી રાત તો જેમતેમ કરીને પૂરી કરી બીજે દિવસે સવારે નાસ્તા પછી લીલાબહેન સાથે બેસીને વાતચીત શરૂ કરી તમે અહીં ક્યારથી છો પાંચ મહિનાથી છું મને સ્ટ્રોક આવેલો પછી જમણા કાને સંભળાતું નથી મને વાંચવાનો બહુ શોખ કેટલીયે ચોપડીઓ વાંચ્યા કરું છુ લીલાબહેન પાતળી કાયાને ટટ્ટાર રાખીને બેઠા હતા અવન્તિકાબહેનને થયું કે આટલું વાંચે છે તો પહેલા શિક્ષક હશે તો તમે પહેલાં શું નોકરી કરતાં હતાં મને સ્ટ્રોક આવેલો મને વાંચવાનો બહુ શોખ લીલાબહેન એમની ધૂનમાં બોલતા હતા અવન્તિકાબહેનને ખ્યાલ આવી ગયો કે એમને લાંબા સમયની યાદદાસ્ત નથી રહી વર્તમાનમાં જે બની રહ્યું છે તે બરાબર સમજી શકે છે અને યાદ રાખી શકે છે ત્યારબાદ એમને ભૂતકાળમાં લઈ જવાની કોશિશ કરવાનું છોડી દીધું અવન્તિકાબહેને બેગ ખોલી વસ્તુઓ ઠેકાણે મૂકવા માંડી બે ત્રણ સાડલા ઉપાડ્યા ત્યાં નીચેથી બેય દીકરાના કુટુંબના ફોટા અને સુનીલ સુમનના હમણાં પડાવેલા ફોટા સામે નજર પડી ફોટા પડાવવા જવાનું હતું ત્યારે વાળ ઓળતા બાળકોએ કેટલી લમણાં ફોડ કરાવેલી એમને યાદ આવી ગયું પાંચ વરસનો સુમન અને આઠ વરસનો સુનીલ પણ હોંશીયારી તો વીસ વરસનાં હોય ને એવી આમ અવન્તિકાબહેન ગૌરવ સહિત બધાને કહેતાં આટલાં વર્ષો એમણે કુટુંબની માયાને સર્વસ્વ માની એ જ માયાજાળમાં ગુંચવાયેલા રહેલાં મંદિર જવું પૂજાપાઠ કરવા એને જ ધર્મ સમજતાં રોજ ઊઠીને કોઈ વખાણ ના કરે તો ક્લેશના કાદવમાં ડૂબી જાય કાંઈ તક મળતાં મનનો ઊભરો વાણી અને વર્તન દ્વારા બતાવી દેવાનો અને સાથે સાથે રડવાનું પણ ખરું મારૂં તો કોઈ સાંભળતું જ નથી હું તો કેટલી સારી છું કોઈ આશા નથી રાખતી પણ જુઓ છે કોઈને મારી દરકાર બારણા પર ટકોરા પડ્યા અને સરગમનો અવાજ આવ્યો અંદર આવું હાં આવોને અવન્તિકાબહેને હસીને આવકાર આપ્યો આ જુઓ મારા દીકરાઓનો પરિવાર અને નાના સુનીલ અને સુમન સરગમ રસપૂર્વક ફોટાઓની સામે જોઈ રહી હતી અવન્તિકાબહેને આગળ ચલાવ્યુ મેં જ આ બેયને મોટા કર્યા સાચું કહું છું રાતદિવસ બે બાળકોની સાચવણી કરી છે મંદિર લઈ જઈને બાબા ગુરૂના આશીર્વાદ લેવડાવ્યા પણ હોળી ટાણે સુમન માંદો પડ્યો ત્યારે ઠીક ન થયું શું ઠીક ન થયું સરગમે પૂછ્યું મારા હૈયા પર બહુ ભાર થઈ ગયો છે તેથી મારે કો કને તો કહેવું જ પડશે તમને કહું પછી તમે જ ન્યાય કરજો અવન્તિકાબહેનને એ વાત એટલી મનમાં ઘૂંટાઈ રહી હતી કે હવે બહાર કાઢ્યે જ છૂટકો સુમનને ડોક્ટરે કહ્યું હતું ન્યુમોનિયા થયો છે મને બાબા ગુરુમાં બહુ શ્રદ્ધા દવાની ગોળિઓમાં શું ભલીવાર હોય છે મેં તો મંત્રેલી રક્ષાથી એને માથે ટીલાં કર્યા ને હાથમાં ટીલા કર્યા સુમન તો ઊંઘ્યા કરતો હતો તેથી મને થયું કે સારું થઈ જશે મારા બાબા ગુરૂની રક્ષા પણ ત્રીજે દાડે સવારથી તબિયત વધુ બગડી અને ડોક્ટરને ઘેર બોલાવવા પડ્યા ડોક્ટરે પૂછ્યુ દવાની ગોળીઓ બરાબર આપો છો ને મીનળ કહે બાને સમય વગેરે બધું લખીને બરાબર ચેતવણી આપીને ગોળીઓ આપી છે તે સુમનને ખવડાવતા જ હશે હમણાં એમને બોલાવીને પૂછું મેં તો હા ના કરતા બીતાં બીતાં રક્ષાની વાત કરી ડોક્ટર મહેશ અને મીનળના ગુસ્સા ભર્યા ચહેરા હજુ મારી નજર સામે ચોંટી ગયા છે ઈંજેક્શન આપીને ડોક્ટર તો જતા રહ્યા હું મારા રુમમાં ભરાઈ ગઈ પણ મીનળ અને મહેશના અવાજો સાંભળીને હું ધ્રુજી રહી હતી મહેશનો છેલ્લે બારણાં પાસેથી અવાજ સંભળાયો જે કહેવાનુ હશે તે મારી બાને હું કહીશ ઓકે તારે બરાડા પાડવાની જરૂર નથી કહીને બહાર જતો રહ્યો મહેશ કલાકેક પછી પાછો આવ્યો અને ઉદાસ ચહેરે મારી પાસે બેઠો અને કહે બા અમે કહીયે છીએ કે અંધશ્રદ્ધા છોડી દો પણ પથ્થર પર પાણી હવે તમને સંભળાય છે ઓછું દેખાય છે ઓછું પણ જીદ વધતી જાય છે દિવસે દિવસે તમારું અહીં રહેવું અશક્ય બનતું જાય છે મેં ભાઈ સાથે વાત કરી લીધી છે અને તમને નિવૃત્તિ નિવાસમાં મૂકવાનો નિર્ણય લઈ લીધો છે મેં કહ્યુ તમને કશી સમજ નથી પડતી બાબા ગુરૂની રક્ષામાં કેટલી શક્તિ છે ગયા અઠવાડીએ મંત્રેલા પાણીથી જ સુનીલની ઉધરસ મટી ગઈ હતી હેં તમે મંત્રેલ પાણી સુનીલને આપેલું હા એમાં ખોટું શું છે તમારી સારી નોકરીઓ મારા મંત્ર જાપથી જ ચાલુ છે મને લાગ્યું કે જાણે મહેશને ચક્કર આવી ગયા હવે તમે જ કહો સરગમ મારી વાત સાચી છે ને સરગમ ધીરે ધીરે વિચાર કરતા બોલ્યાં અવન્તિકાબહેન તમારી માન્યતાઓને સત્યનું નામ આપો એ બરાબર છે તમારા ધાર્મિક ક્રિયાકાંડને ભગવાનનું સ્વરૂપ માની લો અને અંધશ્રદ્ધાને સમર્પણ સમજો ત્યારે તમને તો નુકસાન થાય પણ બીજાને એમાં ઘસડી જવાનો પ્રયત્ન કરો ત્યારે એમને પારાવાર નુકસાન થાય અવન્તિકાબહેન અકળાઈને બોલ્યા મારો ધર્મ મને નાનપણથી એ જ શીખવાડે છે અને હું એ જ રીતે જીવવાની છું થોડું ભણ્યાં એટલે છોકરાઓ એમ માનવા માંડે કે હું ખોટી છું એ મારાથી સહન નહીં થાય મારી વાત એટલે સો ટકા સાચી સરગમ ઠંડકથી બ...
Images from subpage: "saryu.wordpress.com/2021/10/17/મધુમાલ્તી-r... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/10/13/એક-વાર-અજવા... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/10/13/એક-વાર-અજવા... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/10/13/એક-વાર-અજવા... " Verify
Images from subpage: "saryu.wordpress.com/2021/10/08/મૌનનો-મહિમ... " Verify

Verified site has: 392 subpage(s). Do you want to verify them? Verify pages:

1-5 6-10 11-15 16-20 21-25 26-30 31-35 36-40 41-45 46-50
51-55 56-60 61-65 66-70 71-75 76-80 81-85 86-90 91-95 96-100
101-105 106-110 111-115 116-120 121-125 126-130 131-135 136-140 141-145 146-150
151-155 156-160 161-165 166-170 171-175 176-180 181-185 186-190 191-195 196-200
201-205 206-210 211-215 216-220 221-225 226-230 231-235 236-240 241-245 246-250
251-255 256-260 261-265 266-270 271-275 276-280 281-285 286-290 291-295 296-300
301-305 306-310 311-315 316-320 321-325 326-330 331-335 336-340 341-345 346-350
351-355 356-360 361-365 366-370 371-375 376-380 381-385 386-390 391-392


The site also has 28 references to external domain(s).

 amazon.com  Verify  saryu.wordpress.com                         Verify  webgurjari.com  Verify
 share.google  Verify  facebook.com  Verify  kavyavishva.com  Verify
 shishuvihar.in  Verify  google.com  Verify  timesofindia.indiatimes.com  Verify
 aapnuaangnu.com  Verify  youtu.be  Verify  saryu.wordpress.com      Verify
 wp.me  Verify  shailamunshaw.gujaratisahityasarita.org  Verify  Her Seamless Love...અસીમ સ્નેહ. a story by Saryu P...  Verify
 મિત્રોનો સાથ. રજુઆતઃ અમિતા ત્રિવેદી. કાવ્યઃ સરયૂ  Verify  સપનામાં સુલેહ...સરયૂ પરીખ  Verify  મિત્રોનો સાથ. કાવ્ય. હરીશ દાસાણી..રસદર્શન..પ્રજ્ઞા...  Verify
 DREAM FOR MOTHER EARTH...Mehta. કાગળની હોડી. મુનિભ...  Verify  માતા અને પુત્ર...સરયૂ  Verify  મિત્રોનો સાથ. કાવ્યો...શૈલા મુન્શા અને ડો.ભરત ઠક્ક...  Verify
 A Friend in Frustration...Saryu. Rangoli.Ila  Verify  મિત્રોનો સાથ. ૧.ગઝલ.દક્ષેશભાઈ ૨.સત્યકથા.  Verify  mitixa.com  Verify
 kavyadhara.com  Verify  vmtailor.com  Verify  મિત્રોનો સાથ. રાણાની વેદના...કિશોર વિ ઠાકર.  Verify
 મિત્રોનો સાથ. રક્ષા ભટ્ટની અનેરી વાત.  Verify


Top 50 hastags from of all verified websites.